Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१. मङ्गलसूत्र | Gujarati | 15 | View Detail | ||
Mool Sutra: कुन्थुं च जिनवरेन्द्रम्, अरं च मल्लिं च सुव्रतं च नमिम्।
वन्दे अरिष्टनेमिं, तथा पार्श्वं वर्धमानं च।।१५।। Translated Sutra: કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ તથા વર્ધમાનસ્વામીને હું વંદન કરું છું. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
२. जिनशासनसूत्र | Gujarati | 17 | View Detail | ||
Mool Sutra: यद् आलीना जीवाः, तरन्ति संसारसागरमनन्तम्।
तत् सर्वजीवशरणं, नन्दतु जिनशासनं सुचिरम्।।१।। Translated Sutra: જેનો આશ્રય લેનારા જીવો અનંત સંસાર સાગરને તરી જાય છે અને તેથી જ જે સર્વ જીવોને માટે શરણરૂપ છે, એ જિનશાસન ચિરકાળ સમૃદ્ધિમાન રહો. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
२. जिनशासनसूत्र | Gujarati | 18 | View Detail | ||
Mool Sutra: जिनवचनमौषधमिदं, विषयसुखविरेचनम्-अमृतभूतम्।
जरामरणव्याधिहरणं, क्षयकरणं सर्वदुःखानाम्।।२।। Translated Sutra: જિનવાણીરૂપી આ ઔષધિ અમૃત સમાન છે; એ વિષય સુખની અભિલાષાનું વિરેચન કરે છે, જરા-મરણરૂપી રોગને દૂર કરે છે અને સર્વ દુઃખોનો નાશ કરે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
२. जिनशासनसूत्र | Gujarati | 19 | View Detail | ||
Mool Sutra: अर्हद्भाषितार्थं, गणधरदेवैः ग्रन्थितं सम्यक्।
प्रणमामि भक्तियुक्तः, श्रुतज्ञानमहोदधिं शिरसा।।३।। Translated Sutra: અર્હંતોએ અર્થરૂપે જેનો ઉપદેશ કર્યો અને ગણધરદેવોએ સૂત્રરૂપે જેની રચના કરી એ શ્રુતજ્ઞાનના મહાસાગરને હું ભક્તિપૂર્વક મસ્તક નમાવી વંદન કરું છું. (શ્રુતજ્ઞાન = શાસ્ત્રો-આગમો દ્વારા મળતું જ્ઞાન.) | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
२. जिनशासनसूत्र | Gujarati | 20 | View Detail | ||
Mool Sutra: तस्य मुखोद्गतवचनं, पूर्वापरदोषविरहितं शुद्धम्।
`आगम' इति परिकथितं, तेन तु कथिता भवन्ति तत्त्वार्थाः।।४।। Translated Sutra: અર્હંતોના મુખમાંથી નીકળેલા, પૂર્વાપરદોષથી રહિત એટલે કે સુસંગત અને શુદ્ધ વચનોને આગમ કહેવામાં આવે છે. આવા આગમો દ્વારા તત્ત્વની સમજ મેળવી શકાય છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
२. जिनशासनसूत्र | Gujarati | 21 | View Detail | ||
Mool Sutra: जिनवचनेऽनुरक्ताः, जिनवचनं ये कुर्विन्ति भावेन।
अमला असंक्लिष्टाः, ते भवन्ति परीतसंसारिणः।।५।। Translated Sutra: જિનવચનના અનુરાગી હોય અને જિનવચન અનુસાર આચરણ પણ કરતા હોય એવા નિર્મળ અને ક્લેશરહિત ચિત્તવાળા જીવો અલ્પસંસારી બને છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
२. जिनशासनसूत्र | Gujarati | 22 | View Detail | ||
Mool Sutra: जय वीतराग ! जगद्गुरो ! भवतु मम तव प्रभावतो भगवन् !भवनिर्वेदः मार्गानुसारिता इष्टफलसिद्धिः।।६।। Translated Sutra: હે વીતરાગ! હે જગદ્ગુરુ! આપનો જય હો! હે ભગવન્! આપના પ્રભાવથી મને ભવનિર્વેદ, માર્ગાનુસારિતા અને ઈષ્ટ ફળની પ્રાપ્તિ થજો. (ભવનિર્વેદ = સંસાર પ્રત્યે વિરક્તિ, માર્ગાનુસારિતા = ધર્મપ્રાપ્તિ માટે જરૂરી પ્રાથમિક સદ્ગુણો.) | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
२. जिनशासनसूत्र | Gujarati | 23 | View Detail | ||
Mool Sutra: स्वसमय-परसमयवित्, गम्भीरः दीप्तिमान् शिवः सोमः।
गुणशतकलितः युक्तः, प्रवचनसारं परिकथयितुम्।।७।। Translated Sutra: સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રના જ્ઞાતા, ગંભીર, તેજસ્વી, પવિત્ર, સૌમ્ય અને એવા બીજા સેંકડો ગુણોથી સંપન્ન મુનિ જ જિનવચનના મર્મને સમજાવી શકે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
२. जिनशासनसूत्र | Gujarati | 24 | View Detail | ||
Mool Sutra: यदिच्छसि आत्मतः, यच्च नेच्छसि आत्मतः।
तदिच्छ परस्यापि च, एतावत्कं जिनशासनम्।।८।। Translated Sutra: તું તારા પોતા માટે જે ઈચ્છે છે તેવું બીજા માટે પણ ઈચ્છ, તું તારા પોતા માટે જે નથી ઈચ્છતો તેવું બીજા માટે પણ ન ઈચ્છ - જિનનો ઉપદેશ આટલો જ છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
३. संघसूत्र | Gujarati | 31 | View Detail | ||
Mool Sutra: श्रावकजन-मधुकर-परिवृतस्य, जिनसूर्यतेजोबुद्धस्य।
संघपद्मस्य भद्रं, श्रमणगणसहस्रपत्रस्य।।७।। Translated Sutra: મહેરબાની કરીને જુઓ ૩૦; સંદર્ભ ૩૦-૩૧ | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
५. संसारचक्रसूत्र | Gujarati | 54 | View Detail | ||
Mool Sutra: जायते जीवस्यैवं, भावः संसारचक्रवाले।
इति जिनवरैर्भणितो-ऽनादिनिधनः सनिधनो वा।।१०।। Translated Sutra: મહેરબાની કરીને જુઓ ૫૨; સંદર્ભ ૫૨-૫૪ | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
९. धर्मसूत्र | Gujarati | 103 | View Detail | ||
Mool Sutra: निर्वेदत्रिकं भावयति, मोहं त्यक्त्वा सर्वद्रव्येषु।
यः तस्य भवति त्यागः, इति भणितं जिनवरेन्द्रैः।।२२।। Translated Sutra: સર્વ પદાર્થોમાંથી આસક્તિ દૂર કરીને સંસાર, શરીર અને ભોગો-એ ત્રણેય ઉપર જે વૈરાગ્યનો અભ્યાસ કરે તે આત્મા ત્યાગધર્મ પામ્યો છે એમ સમજવું. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१०. संयमसूत्र | Gujarati | 132 | View Detail | ||
Mool Sutra: उपशमम् अप्युपनीतं, गुणमहान्तं जिनचरित्रसदृशमपि।
प्रतिपातयन्ति कषायाः, किं पुनः शेषान् सरागस्थान्।।११।। Translated Sutra: ઉચ્ચ કોટિના ગુણવાન અને જિનેશ્વર સમાન ચારિત્રધારી મુનિ કષાયોને શાંત કરી દે છે, પરંતુ (નિમિત્ત મળતાં ફરી જાગૃત થઈને) કષાયો એવા મુનિને પણ પાડી નાખે છે, તો અન્ય સરાગી મુનિનું શું કહેવું? | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१२. अहिंसासूत्र | Gujarati | 153 | View Detail | ||
Mool Sutra: रागादीनामनुत्पादः, अहिंसकत्वमिति देशितं समये।
तेषां चेद् उत्पत्तिः, `हिंसा' इति जिनैर्निर्दिष्टा।।७।। Translated Sutra: રાગાદિ ઉત્પન્ન ન થાય એ જ અહિંસા છે. રાગાદિ ઉત્પન્ન થાય એ જ હિંસા છે - એમ જિનેશ્વરોએ કહ્યું છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१३. अप्रमादसूत्र | Gujarati | 162 | View Detail | ||
Mool Sutra: जागरिका धर्मिणाम्, अधर्मिणां च सुप्तता श्रेयसी।
वत्साधिपभगिन्याः, कथितवान् जिनः जयन्त्याः।।३।। Translated Sutra: ભગવાન મહાવીરે વત્સ દેશના રાજા શતાનિકની બહેન જયંતીને કહ્યું હતું : "ધર્મવાન આત્મા જાગતો સારો, અધર્મી સૂતેલો સારો." | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१५. आत्मसूत्र | Gujarati | 181 | View Detail | ||
Mool Sutra: आरुह्य अन्तरात्मानं, बहिरात्मानं त्यक्त्वा त्रिविधेन।
ध्यायते परमात्मा, उपदिष्टं जिनवरेन्द्रैः।।५।। Translated Sutra: બહિરાત્મપણું તજી, અંતરાત્મા બની પરમાત્માનું ધ્યાન કરવું - એવો જિનેશ્વરોનો ઉપદેશ છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१६. मोक्षमार्गसूत्र | Gujarati | 192 | View Detail | ||
Mool Sutra: मार्गः मार्गफलम् इति च द्विविधं जिनशासने समाख्यातम्।
मार्गः खलु सम्यक्त्वं मार्गफलं भवति निर्वाणम्।।१।। Translated Sutra: જિનશાસનમાં માર્ગ અને માર્ગફળ એવા બે પદાર્થ કહ્યા છે. માર્ગ એટલે સમ્યગ્દર્શન. માર્ગફળ એટલે નિર્વાણ. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१६. मोक्षमार्गसूत्र | Gujarati | 195 | View Detail | ||
Mool Sutra: व्रतसमितिगुप्तीः शीलतपः जिनवरैः प्रज्ञप्तम्।
कुर्वन् अपि अभव्यः अज्ञानी मिथ्यादृष्टिस्तु।।४।। Translated Sutra: વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપ વગેરેને ભગવાને જેમ કહ્યા છે તેમ આચરતો હોય તે છતાં અભવ્ય આત્મા અજ્ઞાની અને મિથ્યાદૃષ્ટિ જ રહે છે. (સમિતિ=હિંસાદિ દોષો ન લાગે તેની કાળજી સાથે પ્રવૃત્તિ કરવી. ગુપ્તિ = મન-વાણી-કાયાની પ્રવૃત્તિ અટકાવીને અંતર્મુખ થવું. અભવ્ય | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१६. मोक्षमार्गसूत्र | Gujarati | 196 | View Detail | ||
Mool Sutra: निश्चयव्यवहारस्वरूपं, यो रत्नत्रयं न जानाति सः।
यत् करोति तन्मिथ्या-रूपं सर्वं जिनोद्दिष्टम्।।५।। Translated Sutra: નિશ્ચય અને વ્યવહાર - આ બંને દૃષ્ટિએ રત્નત્રયને જે આત્મા સમજતો નથી તે જે ધર્માચરણ કરતો હોય તે જિનેશ્વરનિર્દિષ્ટ હોય તો પણ મિથ્યા છે. (રત્નત્રય = સમ્યગ્જ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્ ચારિત્ર.) | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१८. सम्यग्दर्शनसूत्र | Gujarati | 220 | View Detail | ||
Mool Sutra: जीवादीनां श्रद्धानं, सम्यक्त्वं जिनवरैः प्रज्ञप्तम्।
व्यवहारात् निश्चयतः, आत्मा णं भवति सम्यक्त्वम्।।२।। Translated Sutra: જીવ-અજીવ આદિ તત્ત્વો પર શ્રદ્ધા હોવી એને વ્યવહાર સમ્યક્ત્વ કહ્યું છે. આત્માનુભૂતિ એ નિશ્ચય સમ્યગ્ દર્શન છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१९. सम्यग्ज्ञानसूत्र | Gujarati | 252 | View Detail | ||
Mool Sutra: येन तत्त्वं विबुध्यते, येन चित्तं निरुध्यते।
येन आत्मा विशुध्यते, तज् ज्ञानं जिनशासने।।८।। Translated Sutra: જેનાથી તત્વબોધ થાય, જેનાથી મન વશ થાય, જેનાથી આત્મા શુદ્ધ થાય એને જ જિનશાસનમાં જ્ઞાન કહ્યું છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१९. सम्यग्ज्ञानसूत्र | Gujarati | 253 | View Detail | ||
Mool Sutra: येन रागाद्विरज्यते, येन श्रेयस्सु रज्यते।
येन मैत्री प्रभाव्येत, तज् ज्ञानं जिनशासने।।८।। Translated Sutra: જેનાથી રાગ ક્ષીણ થાય, જેનાથી સત્પ્રવૃત્તિની રુચિ થાય, જેનાથી મૈત્રીભાવ વિકસે એને જ જિનશાસનમાં જ્ઞાન કહ્યું છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१९. सम्यग्ज्ञानसूत्र | Gujarati | 254 | View Detail | ||
Mool Sutra: यः पश्यति आत्मान-मबद्धस्पृष्टमनन्यमविशेषम्।
अपदेशसूत्रमध्यं, पश्यति जिनशासनं सर्वम्।।१०।। Translated Sutra: જે પોતાના આત્માને કર્મોથી અબદ્ધ-અસ્પૃષ્ટ, અનન્ય, એકરસ અને અખંડ સ્વરૂપે અનુભવે છે તેણે સમગ્ર જિનશાસનને જાણી લીધું છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२०. सम्यक्चारित्रसूत्र | Gujarati | 263 | View Detail | ||
Mool Sutra: अशुभाद्विनिवृत्तिः, शुभे प्रवृत्तिश्च जानीहि चारित्रम्।
व्रतसमितिगुप्तिरूपं, व्यवहारनयात् तु जिनभणितम्।।२।। Translated Sutra: ચારિત્ર એટલે અશુભ આચરણથી નિવૃત્ત થવું અને શુભ આચરણમાં પ્રવૃત્ત થવું. જિનેશ્વરોએ વ્રત, સમિતિ અને ગુપ્તિરૂપે વ્યવહારચારિત્રનો ઉપદેશ કર્યો છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२१. साधनासूत्र | Gujarati | 288 | View Detail | ||
Mool Sutra: आहारासन-निद्राजयं, च कृत्वा जिनवरमतेन।
ध्यातव्यः निजात्मा, ज्ञात्वा गुरुप्रसादेन।।१।। Translated Sutra: જિનવચન અનુસાર આહાર, નિદ્રા અને આસન એ ત્રણે પર કાબૂ મેળવી, ગુરૂકૃપાથી આત્મસ્વરૂપ જાણી મુમુક્ષુએ નિજ આત્માનું ધ્યાન કરવું. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२२. द्विविध धर्मसूत्र | Gujarati | 296 | View Detail | ||
Mool Sutra: द्वौ चैव जिनवरेन्द्रैः, जातिजरामरणविप्रमुक्तैः।
लोके पथौ भणितौ, सुश्रमणः सुश्रावकः चापि।।१।। Translated Sutra: જન્મ-જરા-મરણથી મુક્ત જિનેશ્વરોએ જગતમાં બે સાધનામાર્ગ દર્શાવ્યા છે : એક શ્રમણનો માર્ગ, બીજો શ્રાવકનો. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२३. श्रावकधर्मसूत्र | Gujarati | 307 | View Detail | ||
Mool Sutra: संवेगजनितकरणा, निःशल्या मन्दर इव निष्कम्पा।
यस्य दृढा जिनभक्तिः, तस्य भयं नास्ति संसारे।।७।। Translated Sutra: જેના હૃદયમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય પ્રેરનારી, નિર્મળ, મેરુ જેવી અડગ અને દૃઢ જિનભક્તિ છે તેને સંસારમાં કોઈ ભય નથી. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२३. श्रावकधर्मसूत्र | Gujarati | 334 | View Detail | ||
Mool Sutra: यो मुनिभुक्तविशेषं, भुङ्क्ते स भुङ्क्ते जिनोपदिष्टम्।
संसारसारसौख्यं, क्रमशो निर्वाणवरसौख्यम्।।३४।। Translated Sutra: મુનિઓને દાન આપ્યા પછી વધેલા આહારનું ભોજન કરનારા શ્રાવકો જિનવચન અનુસાર ભોજન કરનારા કહેવાય. આવા શ્રાવકો સંસારના શ્રેષ્ઠ સુખોનો લાભ મેળવી અનુક્રમે મુક્તિના પરમ સુખને પણ માણે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२४. श्रमणधर्मसूत्र | Gujarati | 355 | View Detail | ||
Mool Sutra: न खलु जिनोऽद्य दृश्यते, बहुमतो दृश्यते मार्गदर्शितः।
सम्प्रति नैवायिके पथि, समयं गौतम ! मा प्रमादीः।।२०।। Translated Sutra: એક સમય એવો આવશે કે કોઈ જિન નહિ હોય અને માર્ગદર્શકો અનેક થઈ જશે. પરંતુ હે ગૌતમ, તેં તો શુદ્ધ માર્ગ આજે પ્રાપ્ત કરી લીધો છે; તેમાં ક્ષણ માત્રનો પ્રમાદ ન કર. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२४. श्रमणधर्मसूत्र | Gujarati | 360 | View Detail | ||
Mool Sutra: भावो हि प्रथमलिङ्गं, न द्रव्यलिङ्गं च जानीहि परमार्थम्।
भावः कारणभूतः, गुणदोषाणां जिना ब्रुवन्ति।।२५।। Translated Sutra: સૌથી મોટું લિંગ આંતરિક ભાવ છે; બાહ્ય ચિહ્ન વાસ્તવિક રીતે જોતાં આધારભૂત નથી. જિનેશ્વરોએ ભાવને જ ગુણ-દોષનો માપદંડ ગણ્યો છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२५. व्रतसूत्र | Gujarati | 364 | View Detail | ||
Mool Sutra: अहिंसा सत्यं चास्तेनकं च, ततश्चाब्रह्मापरिग्रहं च।
प्रतिपद्य पञ्चमहाव्रतानि, चरति धर्मं जिनदेशितं विदः।।१।। Translated Sutra: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ - આ પાંચ મહાવ્રતો અંગીકાર કરી સુજ્ઞ સાધુ શ્રી જિનેશ્વરોએ ઉપદેશેલ ધર્મનું આચરણ કરે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२५. व्रतसूत्र | Gujarati | 376 | View Detail | ||
Mool Sutra: किं किंचनमिति तर्कः, अपुनर्भवकामिनोऽथ देहेऽपि।
संग इति जिनवरेन्द्रा, निष्प्रतिकर्मत्वमुद्दिष्टवन्तः।।१३।। Translated Sutra: શરીર ઉપર "આ મારું છે" એવો સંકલ્પ પણ, મોક્ષાભિલાષી મુનિ માટે બંધનકારક છે; માટે ભગવાને શરીરની શુશ્રૂષાનો પણ નિષેધ કર્યો છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२७. आवश्यकसूत्र | Gujarati | 427 | View Detail | ||
Mool Sutra: ऋषभादिजिनवराणां, नामनिरुक्तिं गुणानुकीर्तिं च।
कृत्वा अर्चित्वा च, त्रिशुद्धिप्रणामः स्तवो ज्ञेयः।।११।। Translated Sutra: ઋષભ આદિ ચોવીશ જિનોના નામ ઉચ્ચારવાં, તેમના ગુણોનું કીર્તન કરવું, ઉચિત પદાર્થોથી તેમની પૂજા કરવી અને મન-વચન-કાયાની શુદ્ધિ સહિત વંદન કરવા એ ચતુર્વિંશતિસ્તવ નામનું બીજું આવશ્યક છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२७. आवश्यकसूत्र | Gujarati | 434 | View Detail | ||
Mool Sutra: दैवसिकनियमादिषु, यथोक्तमानेन उक्तकाले।
जिनगुणचिन्तनयुक्तः, कायोत्सर्गस्तनुविसर्गः।।१८।। Translated Sutra: દિવસ, રાત, પખવાડિયું, ચાર માસ અને વર્ષ માટે નિયત કરેલ સમયમર્યાદા સુધી, યોગ્ય કાળે, પરમાત્માના ગુણચિંતન સહિત(સ્થિરતા, મૌન અને ધ્યાનમાં રહી) કાયાને તજી દેવી તેને કાયોત્સર્ગ કહે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 439 | View Detail | ||
Mool Sutra: यत्र कषायनिरोधो, ब्रह्म जिनपूजनम् अनशनं च।
तत् सर्वं चैव तपो, विशेषतः मुग्धलोके।।१।। Translated Sutra: જેમાં કષાયોને અંકુશમાં લેવાતા હોય, બ્રહ્મચર્યપાલન હોય, જિનપૂજન હોય અને આહારનો(આંશિક અથવા સંપૂર્ણ) ત્યાગ હોય એ સઘળું તપ છે અને તે પ્રાથમિક કક્ષાના આત્માઓ માટે વિશેષ ઉપયોગી છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 465 | View Detail | ||
Mool Sutra: यः पश्यत्यात्मानं, समभावे संस्थाप्य परिणामम्।
आलोचनमिति जानीत, परमजिनेन्द्रस्योपदेशम्।।२७।। Translated Sutra: ચિત્તવૃત્તિને સમભાવમાં સ્થિર કરીને આત્મનિરીક્ષણ કરવું. તે જિનેશ્વરે કહેલો નિશ્ચયદૃષ્ટિનો આલોચના તપ છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 476 | View Detail | ||
Mool Sutra: पूजादिषु निरपेक्षः, जिनशास्त्रं यः पठति भक्त्या।
कर्ममलशोधनार्थं, श्रुतलाभः सुखकरः तस्य।।३८।। Translated Sutra: માન-સન્માનની અપેક્ષા રાખ્યા વિના, માત્ર કર્મમળની શુદ્ધિ અર્થે ભક્તિપૂર્વક જે વ્યક્તિ જિનશાસ્ત્રનો આભ્યાસ કરે છે તેને શ્રુતજ્ઞાન લાભદાયી બને છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३०. अनुप्रेक्षासूत्र | Gujarati | 524 | View Detail | ||
Mool Sutra: बन्ध-प्रदेश-गलनं निर्जरणं इति जिनैः प्रज्ञप्तम्।
येन भवेत् संवरणं, तेन तु निर्जरणं इति जानीहि।।२०।। Translated Sutra: (નિર્જરા.) અગાઉ બાંધેલા કર્મોના પરમાણુઓ આત્મા ઉપરથી પાછા ખરી પડવા તેને ભગવાને નિર્જરા કહી છે. જે જે સંવરનાં સાધનો છે તે બધા નિર્જરાના પણ સાધન બને છે અર્થાત્ જેનાથી સંવર સધાય છે તેનાથી નિર્જરા પણ થાય છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३२. आत्मविकाससूत्र (गुणस्थान) | Gujarati | 548 | View Detail | ||
Mool Sutra: उपशान्तः क्षीणमोहः, सयोगिकेवलिजिनः अयोगी च।
चतुर्दश गुणस्थानानि च, क्रमेण सिद्धाः च ज्ञातव्याः।।३।। Translated Sutra: મહેરબાની કરીને જુઓ ૫૪૭; સંદર્ભ ૫૪૭-૫૪૮ | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३२. आत्मविकाससूत्र (गुणस्थान) | Gujarati | 552 | View Detail | ||
Mool Sutra: नो इन्द्रियेषु विरतो, नो जीवे स्थावरे त्रसे चापि।
यः श्रद्दधाति जिनोक्तं, सम्यग्दृष्टिरविरतः सः।।७।। Translated Sutra: જે જિનેશ્વરકથિત તત્ત્વ પર શ્રદ્ધા ધરાવે છે પરંતુ વિષયોથી કે ત્રસ - સ્થાવર કોઈ પણ જીવોની હિંસાથી વિરમ્યો નથી તે અવિરત સમ્યગ્દૃષ્ટિ છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३२. आत्मविकाससूत्र (गुणस्थान) | Gujarati | 553 | View Detail | ||
Mool Sutra: यस्त्रसवधात् विरतः, नो विरतः अत्र स्थावरवधात्।
प्रतिसमयं सः जीवो, विरताविरतो जिनैकमतिः।।८।। Translated Sutra: જે જિનેશ્વરકથિત તત્ત્વ પર પૂરી શ્રદ્ધા ધરાવે છે અને ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કરી શકે છે પણ સ્થાવર જીવોની હિંસાનો ત્યાગ નથી કરી શકતો તે આત્મા દેશવિરત ગુણસ્થાને રહેલો જાણવો. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३२. आत्मविकाससूत्र (गुणस्थान) | Gujarati | 557 | View Detail | ||
Mool Sutra: तादृशपरिणामस्थितजीवाः, हि जिनैर्गलिततिमिरैः।
मोहस्यापूर्वकरणाः, क्षपणोपशमनोद्यताः भणिताः।।१२।। Translated Sutra: અજ્ઞાનતિમિરને હટાવવામાં સૂર્ય સમાન જિનેન્દ્રોએ કહ્યું છે કે અપૂર્વકરણ ગુણસ્થાને રહેલા જીવો તે વખતના અપૂર્વ ભાવના બળે મોહનીય કર્મનો ક્ષય અથવા તેનો ઉપશમ કરવા માટે સજ્જ થાય છે - તૈયારી કરે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३२. आत्मविकाससूत्र (गुणस्थान) | Gujarati | 563 | View Detail | ||
Mool Sutra: असहायज्ञानदर्शन-सहितोऽपि हि केवली हि योगेन।
युक्त इति सयोगिजिनः, अनादिनिधन आर्षे उक्तः।।१८।। Translated Sutra: મહેરબાની કરીને જુઓ ૫૬૨; સંદર્ભ ૫૬૨-૫૬૩ | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३४. तत्त्वसूत्र | Gujarati | 603 | View Detail | ||
Mool Sutra: मनसा वाचा कायेन, वापि युक्तस्य वीर्यपरिणामः।
जीवस्य प्रणियोगः, योग इति जिनैर्निर्दिष्टः।।१६।। Translated Sutra: મન-વચન-કાયાથી કોઈપણ કાર્યમાં જીવના વીર્યગુણનું પરિણમન થાય અને જીવમાં જે કંપન થાય તેને યોગ કહેવામાં આવે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३४. तत्त्वसूत्र | Gujarati | 611 | View Detail | ||
Mool Sutra: तपसा चैव न मोक्षः, संवरहीनस्य भवति जिनवचने।
न हि स्रोतसि प्रविशति, कृत्स्नं परिशुष्यति तडागम्।।२४।। Translated Sutra: જે સંવરવિહીન હોય તેને માત્ર તપથી મોક્ષ નહિ મળે. જો સરોવરમાં પાણીનું આગમન ચાલુ હોય તો તે તળાવ કદી પુરું સૂકાશે નહિ. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३५. द्रव्यसूत्र | Gujarati | 624 | View Detail | ||
Mool Sutra: धर्मोऽधर्म आकाशं, कालः पुद्गला जन्तवः।
एष लोक इति प्रज्ञप्तः, जिनैर्वरदर्शिभिः।।१।। Translated Sutra: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય - લોક આ છ દ્રવ્યોનો બનેલો છે એમ પરમદર્શી જિનેશ્વરોએ કહ્યું છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३५. द्रव्यसूत्र | Gujarati | 642 | View Detail | ||
Mool Sutra: पृथिवी जलं च छाया, चतुरिन्द्रियविषय-कर्मपरमाणवः।
षड्विधभेदं भणितं, पुद्गलद्रव्यं जिनवरैः।।१९।। Translated Sutra: અતિ સ્થૂળ પુદ્ગલસ્કંધનું ઉદાહરણ પૃથ્વી એટલે કે માટી છે. સ્થૂળસ્કંધનું ઉદાહરણ જળ છે. સ્થૂળસૂક્ષ્મ સ્કંધ એટલે છાયા અથવા પ્રકાશ જે નેત્રેન્દ્રિયથી ગ્રાહ્ય છે. સૂક્ષ્મસ્થૂળ સ્કંધમાં નેત્ર સિવાયની ચાર ઈન્દ્રિયોથી ગ્રાહ્ય એવાં રસ-ગંધ-સ્પર્શ-શબ્દનો સમાવેશ થ | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३५. द्रव्यसूत्र | Gujarati | 643 | View Detail | ||
Mool Sutra: अन्त्यादिमध्यहीनम् अप्रदेशम् इन्द्रियैर्न खलु ग्राह्यम्।
यद् द्रव्यम् अविभक्तम् तं परमाणुं कथयन्ति जिनाः।।२०।। Translated Sutra: જેમાં આદિ, અંત કે મધ્ય નથી, જેની અંદર ભાગ નથી, જે ઈન્દ્રિયોથી જાણી શકાતો નથી, એવા અવિભાજ્ય દ્રવ્યને શ્રી જિનેશ્વરે પરમાણુ કહ્યો છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
चतुर्थ खण्ड – स्याद्वाद |
४१. समन्वयसूत्र | Gujarati | 736 | View Detail | ||
Mool Sutra: भद्रं मिथ्यादर्शनसमूहमयस्य अमृतसारस्य।
जिनवचनस्य भगवतः संविग्नसुखाधिगम्यस्य।।१५।। Translated Sutra: જે મિથ્યા દર્શનોના સમૂહરૂપ છે, જે અમૃત સમાન છે, મોક્ષાર્થી જન જેને સરળતાથી સમજી શકે છે એવી પૂજનીય જિનવાણીનો જય હો! | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
चतुर्थ खण्ड – स्याद्वाद |
४३. समापनसूत्र | Gujarati | 749 | View Detail | ||
Mool Sutra: लब्धमलब्धपूर्वं, जिनवचन-सुभाषितं अमृतभूतम्।
गृहीतः सुगतिमार्गो, नाहं मरणाद् बिभेमि।।५।। Translated Sutra: અમૃત સમાન આ જિનવચન, જે પહેલાં કદી પ્રાપ્ત થયું ન હતું તે હવે મને મળ્યું છે. મેં સન્માર્ગ ગ્રહણ કરી લીધો છે; હવે મને કશાનો - મરણનો પણ - ભય નથી. |