Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (1495)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कन्ध १

अध्ययन-५ नरक विभक्ति

उद्देशक-२ Gujarati 331 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] बाला बला भूमिमणुक्कमंता पविज्जलं लोहपहं व तत्तं । जंसीऽभिदुग्गंसि पवज्जमाणा पेसे व दंडेहि पुरा करेंति ॥

Translated Sutra: સૂત્ર– ૩૩૧. પરમાધામીઓ અજ્ઞાની – નારકોને તપેલા લોહપથ જેવી અને પરુના કીચડથી ભરેલ ભૂમિ પર ચલાવે છે. કોઈ દુર્ગમ સ્થાને ચાલતા રોકાઈ જાય તો બળદની માફક પરોણા મારી આગળ ધકેલે છે. ... સૂત્ર– ૩૩૨. બહુ વેદનામય માર્ગ પર ચાલતા તે વિશ્રાંતિ માટે થોભે તો તે નારકને પરમાધામીઓ મોટી શિલાથી મારે છે, સંતાપિની નામક લાંબી સ્થિતિવાળી
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कन्ध १

अध्ययन-६ वीरस्तुति

Gujarati 352 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] पुच्छिंसु णं समणा माहणा य अगारिणो या परतित्थिया य । से के ‘इमं नितियं’ धम्ममाहु अनेलिसं? साहुसमिक्खयाए ॥

Translated Sutra: સૂત્ર– ૩૫૨. શ્રમણ, બ્રાહ્મણ, ગૃહસ્થ અને પરતીર્થિઓએ પૂછ્યું કે જેમણે ઉત્તમ રીતે વિચારીને એકાંત હીતકર અને અનુપમ ધર્મ કહ્યો તે કોણ છે ? સૂત્ર– ૩૫૩. હે પૂજ્ય ! જ્ઞાતપુત્ર મહાવીરનું જ્ઞાન – દર્શન – ચારિત્ર કેવું હતું ? હે ભિક્ષો અર્થાત્ સુધર્માસ્વામી ! આપ એ જાણો છો માટે આપે જેવું સાંભળેલ છે, જેવો નિશ્ચય કર્યો છે તે
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कन्ध १

अध्ययन-६ वीरस्तुति

Gujarati 354 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] ‘खेयण्णए से कुसले मेहावी’ अनंतनाणी य अनंतदंसी । जसंसिणो चक्खुपहे ठियस्स जाणाहि धम्मं च धिइं च पेह ॥

Translated Sutra: સૂત્ર– ૩૫૪. ભગવાન મહાવીર ખેદજ્ઞ – પ્રાણીઓના દુઃખના જ્ઞાતા, આઠ પ્રકારના કર્મોને નષ્ટ કરવામાં કુશળ, ઉગ્ર તપસ્વી, મહર્ષિ હતા. અનંતજ્ઞાની, અનંતદર્શી હતા. એવા યશસ્વી, જગતના જીવોના ચક્ષુસ્પથમાં સ્થિત હતા. ભગવંતના ધર્મ અને ધૈર્યને તમે જાણો. સૂત્ર– ૩૫૫. કેવલી ભગવંત મહાવીરે ઊર્ધ્વ, અધો, તિર્છી દિશામાં રહેલ ત્રસ અને
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कन्ध १

अध्ययन-६ वीरस्तुति

Gujarati 356 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] से सव्वदंसी अभिभूयनाणी णिरामगंधे धिइमं ठियप्पा । अणुत्तरे सव्वजगंसि विज्जं ‘गंथा अतीते’ अभए अणाऊ ॥

Translated Sutra: સૂત્ર– ૩૫૬. તેઓ સર્વદર્શી, અપ્રતિહતજ્ઞાની, વિશુદ્ધ ચારિત્રવાન, ધૈર્યવાન્‌ અને આત્મસ્વરૂપમાં લીન હતા. સર્વ જગતમાં અનુત્તર, વિદ્વાન, ગ્રંથિરહિત, નિર્ભય અને આયુષ્યરહિત હતા. સૂત્ર– ૩૫૭. તેઓ અનંતજ્ઞાની, અપ્રતીબદ્ધ વિહારી, સંસાર – સાગરથી પાર થયેલા, પરમ ધીર, અનંતચક્ષુ, તપ્ત સૂર્ય સમાન અનુપમ, પ્રદીપ્ત અગ્નિ સમાન
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कन्ध १

अध्ययन-६ वीरस्तुति

Gujarati 364 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] महीए मज्झम्मि ठिए णगिंदे पण्णायते सूरियसुद्धलेसे । एवं सिरीए उ स भूरिवण्णे मणोरमे ‘जोयति अच्चिमाली’ ॥

Translated Sutra: સૂત્ર– ૩૬૪. તે નગેન્દ્ર પૃથ્વી મધ્યે સ્થિત છે. સૂર્યની માફક તેજયુક્ત જણાય છે. અનેકવર્ણીય અનુપમ શોભાથી યુક્ત, મનોહર છે. સૂર્ય સમ પ્રકાશિત છે. સૂત્ર– ૩૬૫. જેમ સર્વે પર્વતોમાં સુદર્શન પર્વતનો યશ શ્રેષ્ઠ કહેવાય છે. તેમ શ્રમણ જ્ઞાતપુત્ર મહાવીરને પણ આ પર્વતની ઉપમા આપવામાં આવી છે. સુમેરુ પર્વતનાં ગુણોની માફક ભગવંત
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कन्ध १

अध्ययन-६ वीरस्तुति

Gujarati 369 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] ‘रुक्खेसु णाते जह साली वा’ जंसी रतिं वेययंती सुवण्णा । वणेसु या णंदणमाहु सेट्ठं नाणेन सीलेन य भूतिपण्णे ॥

Translated Sutra: સૂત્ર– ૩૬૯. જેમ વૃક્ષોમાં શાલ્મલીવૃક્ષ શ્રેષ્ઠ છે, જ્યાં સુવર્ણકુમાર રતિ અનુભવે છે. જેમ વનોમાં નંદનવન શ્રેષ્ઠ છે, તેમ જ્ઞાન અને શીલથી ભગવાન મહાવીર શ્રેષ્ઠ છે. સૂત્ર– ૩૭૦. જેમ શબ્દોમાં મેઘગર્જના અનુત્તર છે, તારાગણમાં ચંદ્રમા પ્રધાન છે, ગંધોમાં ચંદન શ્રેષ્ઠ છે, તેમ મુનિઓમાં અપ્રતિજ્ઞ અર્થાત્ ભગવંત મહાવીર
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कन्ध १

अध्ययन-६ वीरस्तुति

Gujarati 372 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] हत्थीसु एरावणमाहु नाते सीहो मिगाणं सलिलान गंगा । पक्खीसु या गरुले वेणुदेवे निव्वाणवादीणिह नायपुत्ते ॥

Translated Sutra: સૂત્ર– ૩૭૨. જેમ હાથીઓમાં ઐરાવત હાથી, મૃગોમાં સિંહ, નદીઓમાં ગંગા, પક્ષીઓમાં વેણુદેવ ગરૂડ શ્રેષ્ઠ છે, તે રીતે નિર્વાણ વાદીઓમાં – મોક્ષમાર્ગના નાયકોમાં જ્ઞાતપુત્ર મહાવીર શ્રેષ્ઠ છે. સૂત્ર– ૩૭૩. જેમ યોદ્ધાઓમાં વિશ્વસેન વાસુદેવ શ્રેષ્ઠ છે, પુષ્પોમાં કમળ અને ક્ષત્રિયોમાં દંતવક્ત્ર અથવા ચક્રવર્તી શ્રેષ્ઠ છે,
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कन्ध १

अध्ययन-६ वीरस्तुति

Gujarati 374 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] दाणाण सेट्ठं अभयप्पयाणं सच्चेसु या अणवज्जं वयंति । तवेसु या उत्तम बंभचेरं लोगुत्तमे समणे नायपुत्ते ॥

Translated Sutra: સૂત્ર– ૩૭૪. જેમ દાનોમાં અભયદાન શ્રેષ્ઠ છે, સત્યમાં નિરવદ્ય સત્ય શ્રેષ્ઠ છે, તપોમાં બ્રહ્મચર્ય ઉત્તમ છે, તેમ લોકમાં જ્ઞાતપુત્ર શ્રમણ મહાવીર ઉત્તમ છે. સૂત્ર– ૩૭૫. જેમ સ્થિતિ – આયુષ્યમાં સાત લવના આયુવાલા અનુત્તરદેવ શ્રેષ્ઠ છે, સભાઓમાં સુધર્મા સભા શ્રેષ્ઠ છે, સર્વ ધર્મોમાં નિર્વાણ – મોક્ષ ધર્મ શ્રેષ્ઠ છે, તેમ
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कन्ध १

अध्ययन-६ वीरस्तुति

Gujarati 378 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] किरियाकिरियं वेणइयाणुवायं अण्णाणियाणं पडियच्च ठाणं । से सव्ववायं इह वेयइत्ता उवट्ठिए सम्म स दीहरायं ॥

Translated Sutra: સૂત્ર– ૩૭૮. ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી અને અજ્ઞાનવાદીના પક્ષની પ્રતીતિ કરી એ સર્વ વાદોને જાણીને ભગવંત મહાવીર આજીવન સંયમમાં સ્થિર રહ્યા. સૂત્ર– ૩૭૯. ભગવંત મહાવીરે દુઃખના ક્ષયને માટે સ્ત્રીસંગ તથા રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો હતો. તપમાં પ્રવૃત્ત હતા. આલોક – પરલોક જાણીને સર્વે પાપોને સર્વથા તજેલા હતા. સૂત્ર–
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कन्ध १

अध्ययन-७ कुशील परिभाषित

Gujarati 407 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] अण्णायपिंडेणऽहियासएज्जा नो पूयणं तवसा आवहेज्जा । ‘सद्देहि रूवेहि असज्जमाणे सव्वेहि कामेहि विणीय गेहिं’ ॥

Translated Sutra: સૂત્ર– ૪૦૭. સંયમી મુનિ અજ્ઞાત કુળના આહારથી નિર્વાહ કરે, પૂજા – પ્રતિષ્ઠાની આકાંક્ષાથી તપસ્યા ન કરે, શબ્દ અને રૂપોમાં આસક્ત ન બને, સર્વ પ્રકારના કામભોગોમાં ગૃદ્ધિ દૂર કરીને સંયમનું પાલન કરે. સૂત્ર– ૪૦૮. ધીર મુનિ બધા સંબંધોને છોડીને, બધાં દુઃખોને સહન કરીને જ્ઞાન – દર્શન – ચારિત્રથી યુક્ત થાય. કોઇપણ વિષયમાં આસક્ત
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कन्ध १

अध्ययन-८ वीर्य

Gujarati 419 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] एतं सकम्मविरियं बालाणं तु पवेइयं । एत्तो अकम्मविरियं पंडियाणं सुणेह मे ॥

Translated Sutra: સૂત્ર– ૪૧૯. આ અજ્ઞાની જીવોનું સકર્મ અર્થાત્ બાળવીર્ય કહ્યું. હવે પંડિતોનું અકર્મવીર્ય મારી પાસે સાંભળો. સૂત્ર– ૪૨૦. મોક્ષાર્થી પુરુષ કષાયરૂપ બંધનથી મુક્ત હોય છે, સર્વે બંધનો છોડીને, પાપ કર્મને તજીને, અંતે સર્વે શલ્યોને અર્થાત્ પાપકર્મોને કાપી નાંખે છે. સૂત્ર– ૪૨૧. તીર્થંકર દ્વારા સુકથિત મોક્ષમાર્ગને ગ્રહણ
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कन्ध १

अध्ययन-८ वीर्य

Gujarati 422 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] ठाणी विविहठाणाणि चइस्संति न संसओ । अणितिए अयं वासे ‘नातीहि य’ सुहीहि य ॥

Translated Sutra: સૂત્ર– ૪૨૨. ઉચ્ચ સ્થાન પર બેઠેલા બધાં જીવો, આયુષ્ય પૂરું થતા પોતપોતાના તે – તે સ્થાન એક દિવસ છોડી દેશે તેમાં સંશય નથી. તથા જ્ઞાતિજનો અને મિત્રો સાથેનો વાસ પણ અનિત્ય છે. સૂત્ર– ૪૨૩. એવું જાણીને મેઘાવી પુરુષ પોતાની આસક્તિને છોડે અને સર્વ ધર્મોમાં નિર્મલ અને અદૂષિત એવા આર્યધર્મને ગ્રહણ કરે છે. સૂત્ર– ૪૨૪. સ્વબુદ્ધિથી
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कन्ध १

अध्ययन-८ वीर्य

Gujarati 431 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] कडं च कज्जमाणं च आगमेस्सं च पावगं । सव्वं तं णाणुजाणंति आयगुत्ता जिइंदिया ॥

Translated Sutra: સૂત્ર– ૪૩૧. આત્મગુપ્ત, જિતેન્દ્રિય પુરુષ કોઈએ કરેલા, કરાતા કે ભવિષ્યમાં કરાનારા સર્વે પાપકાર્યોનું અનુમોદન કરતા નથી. સૂત્ર– ૪૩૨. જે પુરુષ મહાભાગ અને વીર હોય, પણ બુદ્ધ અને સમ્યક્ત્વદર્શી ન હોય, તો તવા મિથ્યાદૃષ્ટિનું તપ – દાન વગેરે બધું અશુદ્ધ છે અને કર્મબંધનું કારણ છે. સૂત્ર સંદર્ભ– ૪૩૧, ૪૩૨
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कन्ध १

अध्ययन-८ वीर्य

Gujarati 433 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] जे उ बुद्धा महाभागा वीरा सम्मत्तदंसिणो । सुद्धं तेसिं परक्कंतं अफलं होइ सव्वसो ॥

Translated Sutra: સૂત્ર– ૪૩૩. જે વસ્તુ સ્વરૂપને જાણનાર, મહા પૂજનીય, કર્મ વિદારવામાં નિપુણ અને સમ્યક્ત્વદર્શી છે, તેના તપ – દાન આદિ સર્વે અનુષ્ઠાન શુદ્ધ અને સર્વથા કર્મફલરહિત હોય છે. સૂત્ર– ૪૩૪. જે ઉત્તમકુલમાં જન્મી, દીક્ષા લઈ, પૂજા – સત્કાર માટે તપ કરે છે, તો તેમનું તપ શુદ્ધ નથી. તેથી સાધુ પોતાના તપને ગુપ્ત રાખે અને આત્મ – પ્રશંસા
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कन्ध १

अध्ययन-९ धर्म

Gujarati 444 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] ‘पुढवी आऊ’ अगणी वाऊ ‘तन रुक्ख’ सबीयगा । अंडया ‘पोय जराऊ रस संसेय’ उब्भिया ॥

Translated Sutra: સૂત્ર– ૪૪૪. પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, તૃણ, વૃક્ષ, બીજક, અંડજ, પોતજ – હાથી આદિ, જરાયુજ – ગાય, મનુષ્ય, રસજ – દહીં વગેરેમાં ઉત્પન્ન, સ્વેદજ – પરસેવાથી ઉત્પન્ન, ઉદ્‌ભિજ્જ આડી ત્રસકાય જીવો. ... સૂત્ર– ૪૪૫. આ છ કાય જીવોને હે વિજ્ઞ! તમે જાણો. મન – વચન – કાયાથી તેનો આરંભ કે પરિગ્રહ ન કરો. સૂત્ર– ૪૪૬. હે વિજ્ઞ ! મૃષાવાદ,
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कन्ध १

अध्ययन-९ धर्म

Gujarati 453 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] अट्ठापदं न सिक्खेज्जा वेधादीयं च नो वए । हत्थकम्मं विवायं च तं विज्जं! परिजाणिया ॥

Translated Sutra: સૂત્ર– ૪૫૩. સાધુ જુગાર ન શીખે, ધર્મ વિરુદ્ધ વચન ન બોલે, હસ્તકર્મ અને વાદવિવાદનો ત્યાગ કરે. ... સૂત્ર– ૪૫૪. પગરખા, છત્રી, જુગાર રમવો, પંખાથી પવન, પરક્રિયા, અન્યોન્ય ક્રિયાને જાણીને ત્યાગ કરે. ... સૂત્ર– ૪૫૫. મુનિ વનસ્પતિ પર મળ – મૂત્ર ન ત્યાગે, બીજ વગેરે હટાવીને અચિત્તપાણીથી પણ આચમન ન કરે સૂત્ર– ૪૫૬. ગૃહસ્થના પાત્રમાં
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कन्ध १

अध्ययन-९ धर्म

Gujarati 469 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] सुस्सूसमाणो उवासेज्जा सुप्पण्णं सुतवस्सियं । वीरा जे अत्तपण्णेसी धितिमंता जिइंदिया ॥

Translated Sutra: સૂત્ર– ૪૬૯. સાધુએ સુપ્રજ્ઞ અને સુતપસ્વી ગુરુની શુશ્રૂષા અને ઉપાસના કરવી જોઈએ. જેઓ વીર, આત્મપ્રજ્ઞ, ધૃતિમાન્‌, જિતેન્દ્રિય છે તે જ આવું કાર્ય કરી શકે. સૂત્ર– ૪૭૦. ગૃહવાસમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થાય તેમ સમજી, મનુષ્ય પ્રવ્રજ્યા ગ્રહણ કરી પુરુષોને આદાનીય બને છે. તે બંધનથી મુક્ત છે અને અસંયમ જીવનની આકાંક્ષા
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कन्ध १

अध्ययन-१० समाधि

Gujarati 473 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] आघं मइमं अणुवीइ धम्मं अंजुं समाहिं तमिणं सुणेह । अपडिण्णे भिक्खू समाहिपत्ते ‘अणिदाणभूते सुपरिव्वएज्जा’ ॥

Translated Sutra: સૂત્ર– ૪૭૩. કેવળજ્ઞાની ભગવંતે કેવલજ્ઞાન વડે જાણીને જે ઋજુ સમાધિ અર્થાત મોક્ષ દેનારા ધર્મનું કથન કરેલ છે, તેને સાંભળો. સમાધિ પ્રાપ્ત સાધુ આલોક પરલોકના સુખ અને તપના ફળની ઈચ્છારહિત, શુદ્ધ સંયમ પાળે. સૂત્ર– ૪૭૪. ઊર્ધ્વ, અધો, તિર્છી દિશામાં જે ત્રસ, સ્થાવર પ્રાણી છે, તેમની હાથ કે પગથી હિંસા ન કરે અને અદત્ત વસ્તુ
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कन्ध १

अध्ययन-१० समाधि

Gujarati 481 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] ‘वेराणुगिद्धे णिचयं करेति’ इतो चुते से दुहमट्ठदुग्गं । तम्हा तु मेधावि समिक्ख धम्मं चरे मुनी सव्वतो विप्पमुक्के ॥

Translated Sutra: સૂત્ર– ૪૮૧. વૈરાનુગૃદ્ધ પુરુષ કર્મનો સંચય કરે છે, અહીંથી મરીને દુઃખરૂપ સ્થાનને પામે છે, તેથી વિવેકી સાધુ ધર્મની સમીક્ષા કરી, સર્વ દુરાચારોથી દૂર રહી સંયમનું પાલન કરે. સૂત્ર– ૪૮૨. સાધુ, ભોગમય જીવનની ઈચ્છાથી ધનનો સંચય ન કરે, અનાસક્ત થઈ સંયમમાં પરાક્રમ કરતો વિચરે, વિચારપૂર્વક ભાષા બોલે. શબ્દાદિ વિષયોમાં આસક્ત
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कन्ध १

अध्ययन-१० समाधि

Gujarati 489 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] ‘तेसिं पुढो छंदा माणवाणं किरिया-अकिरियाण व पुढोवादं’ । ‘जातस्स बालस्स पकुव्व देहं’ पवड्ढती वेरमसंजयस्स ॥

Translated Sutra: સૂત્ર– ૪૮૯. આ લોકમાં મનુષ્યોની ભિન્ન ભિન્ન રુચિ હોય છે.કોઈ ક્રિયાવાદને માને છે, કોઈ અક્રિયાવાદને માને છે. આવા આરંભમાં આસક્ત કોઈ મનુષ્ય, તત્કાલ જન્મેલા બાળકનું શરીરના ટુકડા કરવામાં સુખ માને છે. આ રીતે સંયમથી રહિત તેઓ પ્રાણીઓ સાથેના વૈર વધારે છે. સૂત્ર– ૪૯૦. આરંભમાં આસક્ત પુરુષ આયુક્ષયને જાણતા નથી, તે મમત્વશીલ,
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कन्ध १

अध्ययन-१० समाधि

Gujarati 493 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] संबुज्झमाणे उ नरे मतीमं पावाओ अप्पान निवट्टएज्जा । ‘हिंसप्पसूताणि दुहाणि’ मत्ता ‘वेराणुबंधीणि महब्भयाणि’ ॥

Translated Sutra: સૂત્ર– ૪૯૩. ધર્મના સ્વરૂપને સમ્યક્ પ્રકારે જાણનાર, મતિમાન મનુષ્ય પોતાને પાપકર્મથી નિવૃત્ત કરે. વૈરની પરંપરાને ઉત્પન્ન કરનાર અને મહાભયકારી છે, તેમ જાણી, સાધક હિંસાનો ત્યાગ કરે. સૂત્ર– ૪૯૪. મોક્ષમાર્ગને અનુસરનાર મુનિ અસત્ય ન બોલે, તે પ્રમાણે સાધુ બીજા વ્રતોનો ભંગ પણ સ્વયં ન કરે, ન કરાવે, કરનારને સારા ન માને,
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कन्ध १

अध्ययन-११ मार्ग

Gujarati 529 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] विरते गामधम्मेहिं जे केई जगई जगा । तेसिं अत्तुवमायाए थामं कुव्वं परिव्वए ॥

Translated Sutra: સૂત્ર– ૫૨૯. તે ઇન્દ્રિય વિષયોથી નિવૃત્ત થઈ, સર્વ પ્રાણીઓને આત્મતુલ્ય સમજી સંયમમાં પરાક્રમ કરતા વિચરે સૂત્ર– ૫૩૦. વિવેકી મુનિ અતિ માન અને માયાને જાણીને, તેનો ત્યાગ કરી નિર્વાણનું અનુસંઘાન કરે. ... સૂત્ર– ૫૩૧. સાધુધર્મનું સંધાન કરે, પાપધર્મનો ત્યાગ કરે, તપમાં વીર્ય ફોરવે, ક્રોધ – માન ન કરે. ... સૂત્ર– ૫૩૨. જેમ પ્રાણીઓનો
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कन्ध १

अध्ययन-१३ यथातथ्य

Gujarati 561 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] जे कोहणे होइ जगट्ठभासो विओसितं ‘जे य’ उदीरएज्जा । अद्धे व से दंडपहं गहाय अविओसिते घासति पावकम्मो ॥

Translated Sutra: સૂત્ર– ૫૬૧. જે ક્રોધી છે તે અશિષ્ટ ભાષી છે, શાંત કલહને પ્રદીપ્ત કરે છે, તે પાપકર્મી છે. તે સાંકડા માર્ગે જતાં અંધની માફક દુઃખી થાય છે. ... સૂત્ર– ૫૬૨. જે કલહકારી છે, અન્યાયભાષી છે. તે સમતા મેળવી શકતો નથી, કલહરહિત બની શક્તિ નથી. જે ગુરુની આજ્ઞાનો પાલક છે તે લજ્જા રાખે છે, એકાંત શ્રદ્ધાળુ છે, તે અમાયી છે. ... સૂત્ર– ૫૬૩.
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कन्ध १

अध्ययन-१३ यथातथ्य

Gujarati 569 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] जे भासवं भिक्खु सुसाहुवादी पडिहाणवं होइ विसारए य । आगाढपण्णे ‘सुय-भावियप्पा’ अन्नं जणं पण्णसा परिहवेज्जा ॥

Translated Sutra: સૂત્ર– ૫૬૯. જે સાધુ ઉત્તમ રીતે બોલનાર ભાષાવિદ હોય પ્રતિભાવાન, વિશારદ, આગાઢપ્રજ્ઞ હોય, છતાં તે સુભાવિતાત્મા બીજાને પોતાની પ્રજ્ઞાથી પરાભૂત કરે છે તો તે સાધુ વિવેકી ગણાય નહિ. સૂત્ર– ૫૭૦. જે સાધુ પોતાની પ્રજ્ઞાનું અભિમાન કરે છે અથવા લાભના મદથી ઉન્મત્ત થઈ તે બાલપ્રજ્ઞ બીજાની નિંદા કરે છે, તે બાળબુદ્ધિ સાધુ સમાધિ
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कन्ध १

अध्ययन-१४ ग्रंथ

Gujarati 604 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] अहाबुइयाइं सुसिक्खएज्जा ‘जएज्ज या’ नाइवेलं वएज्जा । से दिट्ठिमं दिट्ठि न लूसएज्जा से जाणइ भासिउं तं समाहिं ॥

Translated Sutra: સૂત્ર– ૬૦૪. જિનેશ્વર દ્વારા ઉપદિષ્ટ સિદ્ધાંતોને સારી રીતે અભ્યાસ કરે અને તે પ્રમાણે વચન બોલે, મર્યાદા બહાર ન બોલે, એવો ભિક્ષુ જ તે સમાધિને કહેવાની વિધિ જાણી શકે છે. ... સૂત્ર– ૬૦૫. સાધુ આગમના અર્થને દૂષિત ન કરે તથા શાસ્ત્રના અર્થને ન છુપાવે. સૂત્રાર્થને અન્યરૂપ ન આપે, શિક્ષાદાતાની ભક્તિ કરે, જેવો અર્થ સાંભળ્યો
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-२

अध्ययन-२ क्रियास्थान

Gujarati 657 Sutra Ang-02 View Detail
Mool Sutra: [सूत्र] अहावरे नवमे किरियाट्ठाणे माणवत्तिए त्ति आहिज्जइ– से जहानामए केइ पुरिसे जाइमदेन वा कुलमदेन वा बलमदेन वा रूवमदेन वा तवमदेन वा सुयमदेन वा लाभमदेन वा इस्सरियमदेन वा पण्णामदेन वा, अन्नयरेन वा मदट्ठाणेणं मत्ते समाणे परं हीलेति णिंदेति खिंसति गरिहति परिभवति अवमण्णति। ‘इत्तरिए अयं, अहमंसि पुन विसिट्ठजाइ-कुलबलाइगुणोववेए’–एवं अप्पाणं समुक्कसे। देहा चुए कम्मबिइए अवसे पयाति, तं जहा–गब्भाओ गब्भं जम्माओ जम्मं माराओ मारं नरगाओ नरगं। चंडे थद्धे चवले माणी यावि भवइ। एवं खलु तस्स तप्पत्तियं सावज्जं त्ति आहिज्जइ। नवमे किरियट्ठाणे माणवत्तिए त्ति आहिए।

Translated Sutra: હવે નવમું ક્રિયાસ્થાન માન પ્રત્યયિક કહે છે – જેમ કોઈ પુરુષ જાતિમદ, કુલમદ, બલમદ, રૂપમદ, તપમદ, શ્રુતમદ, લાભમદ, ઐશ્વર્યમદ કે પ્રજ્ઞામદ, એમાંના કોઈપણ એક મદસ્થાન વડે મત્ત બની, બીજાની હીલના, નિંદા, ખિંસા, ગર્હા, પરાભવ, અપમાન કરીને એમ વિચારે છે કે – આ હીન છે, હું વિશિષ્ટ જાતિ, કુલ, બલ આદિ ગુણોથી સંપન્ન છું. એ રીતે પોતાને ઉત્કૃષ્ટ
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-२

अध्ययन-२ क्रियास्थान

Gujarati 670 Sutra Ang-02 View Detail
Mool Sutra: [सूत्र] अहावरे दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिज्जइ–जइ खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संतेगइया मणुस्सा भवंति, तं जहा–अणारंभा अपरिग्गहा धम्मिया धम्माणुगा धम्मिट्ठा धम्मक्खाई धम्मप्पलोई धम्मपलज्जणा धम्म-समुदायारा धम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरंति, सुसीला सुव्वया सुप्पडियाणंदा सुसाहू सव्वाओ पानाइवायाओ पडिविरया जावज्जीवाए, सव्वाओ मुसावायाओ पडिविरया जावज्जीवाए,सव्वाओ अदिन्नादाणाओ पडिविरया जावज्जीवाए, सव्वाओ मेहुणाओ पडिविरया जावज्जीवाए, सव्वाओ परिग्गहाओ पडिविरया जावज्जीवाए, सव्वाओ कोहाओ माणाओ मायाओ लोभाओ पेज्जाओ दोसाओ कलहाओ अब्भक्खाणाओ

Translated Sutra: હવે બીજું ધર્મપક્ષ સ્થાનને કહે છે. આ મનુષ્યલોકમાં પૂર્વાદિ દિશાઓમાં કેટલાક મનુષ્યો રહે છે. જેમ કે – અનારંભી, અપરિગ્રહી, ધાર્મિક, ધર્માનુગ, ધર્મિષ્ઠ યાવત્‌ ધર્મ વડે જ પોતાનું જીવન વીતાવે છે તેઓ સુશીલ, સુવ્રતી, સુપ્રત્યાનંદી, સુસાધુ, જાવજ્જીવ સર્વથા પ્રાણાતિપાતથી વિરમેલા યાવત્‌ તેવા પ્રકારના સાવદ્ય – અબોધિક
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-२

अध्ययन-२ क्रियास्थान

Gujarati 671 Sutra Ang-02 View Detail
Mool Sutra: [सूत्र] अहावरे तच्चस्स ठाणस्स मीसगस्स विभंगे एवमाहिज्जइ–इह खलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संतेगइया मणुस्सा भवंति, तं जहा–अप्पिच्छा अप्पारंभा अप्पपरिग्गहा धम्मिया धम्माणुया धम्मिट्ठा धम्मक्खाई धम्मप्पलोई धम्मपलज्जणा धम्मसमुदायारा धम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरंति, सुसीला सुव्वया सुप्पडियाणंदा सुसाहू, एगच्चाओ पाणाइवायाओ पडिविरया जाव-ज्जीवाए, एगच्चाओ अप्पडिविरया। एगच्चाओ मुसावायाओ पडिविरया जावज्जीवाए, एगच्चाओ अप्पडिविरया। एगच्चाओ अदिण्णादाणाओ पडिविरया जावज्जीवाए, एगच्चाओ अप्पडिविरया। एगच्चाओ मेहुणाओ पडिविरया जावज्जीवाए, एगच्चाओ अप्पडिविरया।

Translated Sutra: હવે ત્રીજા મિત્રપક્ષ સ્થાનનો વિભાગ કહે છે. આ મનુષ્યલોકમાં પૂર્વાદિ દિશામાં કેટલાક મનુષ્યો રહે છે. જેવા કે – અલ્પેચ્છાવાળા, અલ્પારંભી, અલ્પ પરિગ્રહી, ધાર્મિક, ધર્માનુગ યાવત્‌ ધર્મ વડે જ જીવન ગુજારનારા હોય છે. તેઓ સુશીલ, સુવ્રતી, સુપ્રત્યાનંદી, સાધુ હોય છે. એક તરફ તેઓ જાવજ્જીવ પ્રાણાતિપાતથી વિરત, બીજી તરફ અવિરત
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-२

अध्ययन-३ आहार परिज्ञा

Gujarati 686 Sutra Ang-02 View Detail
Mool Sutra: [सूत्र] अहावरं पुरक्खायं–इहेगइया सत्ता पुढविजोणिया पुढविसंभवा पुढविवक्कमा, तज्जोणिया तस्संभवा तव्वक्कमा, कम्मोवगा कम्मणियाणेणं तत्थवक्कमा नानाविहजोणियासु पुढवीसु आयत्ताए काय-त्ताए कुहणत्ताए कंदुकत्ताए उव्वेहलियत्ताए णिव्वेहलियत्ताए सत्तत्ताए छत्तगत्ताए वासाणियत्ताए कूरत्ताए विउट्टंति। ते जीवा तासिं नानाविहजोणियाणं पुढवीणं सिणेहमाहारेंति–ते जीवा आहारेंति पुढविसरीरं आउसरीरं तेउसरीरं वाउसरीरं वणस्सइसरीरं [तसपाणसरीरं?] । नानाविहाणं तसथावराणं पाणाणं सरीरं अचित्तं कुव्वंति। परिविद्धत्थं तं सरीरं पुव्वाहारियं तयाहारियं विपरिणयं सारूविकडं संतं

Translated Sutra: હવે તીર્થંકરશ્રી કહે છે – આ જગતમાં કેટલાક જીવો પૃથ્વીયોનિક, પૃથ્વીમાં સ્થિત, પૃથ્વીમાં વૃદ્ધિ પામે છે. યાવત્‌ કર્મોના કારણે ત્યાં ઉત્પન્ન થાય છે. તે વિવિધ યોનિક પૃથ્વીમાં આય – વાય – કાય – કૂહણ – કંદુક – ઉપેહણી – નિર્વેહણી – સચ્છત્ર – છત્રગત – વાસણિક અને ક્રૂર નામક વનસ્પતિ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો તે વિવિધ
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-२

अध्ययन-३ आहार परिज्ञा

Gujarati 689 Sutra Ang-02 View Detail
Mool Sutra: [सूत्र] अहावरं पुरक्खायं–नानाविहाणं जलचराणं पंचिंदियतिरिक्खजोणियाणं, तं जहा–मच्छाणं कच्छभाणं गाहाणं मगराणं सुंसुमाराणं। तेसिं च णं अहाबीएणं अहावगासेणं इत्थीए पुरिसस्स य कम्म कडाए जोणिए, एत्थ णं मेहुणवत्तियाए नामं संजोगे समुप्पज्जइ। ते दुहओ वि सिणेहिं संचिणंति। तत्थ णं जीवा इत्थित्ताए पुरिसत्ताए नपुंसगत्ताए विउट्टंति। ते जीवा माउओयं पिउसुक्कं तदुभय-संसट्ठं कलुसं किब्बिसं तप्पढमयाए आहारमाहारेंति। तओ पच्छा जं से माया नानावि-हाओ रसवईओ आहारमाहारेति, तओ एगदेसेणं ओयमाहारेंति। अनुपुव्वेणं वुड्ढा पलिपागमणुपवण्णा, तओ कायाओ अभिणिव-ट्टमाणा अंडं वेगया जणयंति,

Translated Sutra: હવે તીર્થંકરશ્રી કહે છે – પંચેન્દ્રિય તિર્યંચયોનિક જલચર કહે છે – જેમ કે, મત્સ્ય યાવત્‌ સુંસુમાર. તે જીવ પોતાના બીજ અને અવકાશ મુજબ સ્ત્રી – પુરુષના સંયોગથી યાવત્‌ તે ઓજાહાર કરે છે. અનુક્રમે વૃદ્ધિ પામી, પરિપક્વ થતા કાયાથી છૂટા પડીને કોઈ અંડરૂપે, કોઈ પોતરૂપે જન્મે છે. જ્યારે તે ઇંડુ ફૂટે ત્યારે તે જીવ સ્ત્રી,
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-२

अध्ययन-६ आर्द्रकीय

Gujarati 744 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] सीओदगं सेवउ बीयकायं आहायकम्मं तह इत्थियाओ । एगंतचारिस्सिह अम्ह धम्मे, तवस्सिणो णाभिसमेइ पावं ॥

Translated Sutra: સૂત્ર– ૭૪૪. ગોશાલક – અમારા મતમાં ઠંડું પાણી, બીજકાય, આધાકર્મ અને સ્ત્રી સેવનમાં પણ એકાંતચારી તપસ્વીને પાપ માનેલ નથી. સૂત્ર– ૭૪૫. આર્દ્રક – સચિત્ત પાણી, બીજકાય, આધાકર્મ અને સ્ત્રી નું સેવન કરનારા ગૃહસ્થ છે, શ્રમણ નથી સૂત્ર– ૭૪૬. જો સચિત્ત બીજ – પાણી અને સ્ત્રીનું સેવન કરનારા પણ શ્રમણ માનીએ તો ગૃહસ્થ પણ શ્રમણ
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-२

अध्ययन-६ आर्द्रकीय

Gujarati 756 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] पण्णं जहा वणिए उदयट्ठी आयस्स हेउं पगरेइ संगं । तओवमे समणे नायपुत्ते इच्चेव मे होइ मई वियक्का ॥

Translated Sutra: સૂત્ર– ૭૫૬. ગોશાલકે કહ્યું – ત્યારે તો મને લાગે છે કે, જેમ કોઈ વણિક લાભની ઇચ્છાથી સંગ કરે તેમ તમારા જ્ઞાતપુત્ર પણ તેવા જ છે. ... સૂત્ર– ૭૫૭. આર્દ્રકમુનિએ કહ્યું – ભગવંત નવા કર્મ બાંધતા નથી, જૂનાનો ક્ષય કરે છે, પ્રાણી કુમતિ છોડીને જ મોક્ષ પામે છે, આ પ્રમાણે મોક્ષનું વ્રત કહ્યું છે, ભગવંત આવા મોક્ષના ઇચ્છુક છે – તેમ
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-२

अध्ययन-६ आर्द्रकीय

Gujarati 774 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] थूलं उरब्भं इह मारियाणं उद्दिट्ठभत्तं च पगप्पएत्ता । तं लोणतेल्लेन उवक्खडेत्ता सपिप्पलीयं पगरंति मंसं ॥

Translated Sutra: સૂત્ર– ૭૭૪. બુદ્ધ મતાનુયાયી પુરુષ મોટા સ્થૂળ ઘેટાને મારીને બૌદ્ધ ભિક્ષુઓના ભોજનના ઉદ્દેશ્યથી વિચારીને તેને મીઠુ અને તેલ સાથે પકાવે, પછી પીપળ આદિ મસાલાથી વઘારે છે. ... સૂત્ર– ૭૭૫. અનાર્ય, અજ્ઞાની, રસગૃદ્ધ બૌદ્ધભિક્ષુ ઘણુ માંસ ખાવા છતાં કહે છે કે અમે પાપકર્મથી લેપાતા નથી. સૂત્ર– ૭૭૬. જેઓ આ રીતે માંસનું સેવન કરે
Tandulvaicharika તંદુલ વૈચારિક Ardha-Magadhi

धर्मोपदेश एवं फलं

Gujarati 64 Sutra Painna-05 View Detail
Mool Sutra: [सूत्र] आसी य खलु आउसो! पुव्विं मनुया ववगयरोगाऽऽयंका बहुवाससयसहस्सजीविणो। तं जहा–जुयलधम्मिया अरिहंता वा चक्कवट्टी वा बलदेवा वा वासुदेवा वा चारणा विज्जाहरा। ते णं मनुया अनतिवरसोमचारुरूवा भोगुत्तमा भोगलक्खणधरा सुजायसव्वंगसुंदरंगा रत्तु-प्पल-पउमकर-चरण-कोमलंगुलितला नग नगर मगर सागर चक्कंक-धरंक-लक्खणंकियतला सुपइट्ठियकुम्मचारुचलणा अनुपुव्विसुजाय पीवरं गुलिया उन्नय तनु तंब निद्धनहा संठिय सुसिलिट्ठ गूढगोप्फा एणी कुरुविंदवित्तवट्टाणुपुव्विजंघा सामुग्गनिमग्गगूढजाणू गयससणसुजायसन्निभोरू वरवारणमत्ततुल्लविक्कम-विलासियगई सुजायवरतुरयगुज्झदेसा आइन्नहउ व्व

Translated Sutra: હે આયુષ્યમાન્‌ ! પૂર્વકાળમાં યુગલિક, અરિહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, ચારણ અને વિદ્યાધર આદિ મનુષ્ય રોગરહિત હોવાથી લાખો વર્ષો સુધી જીવન જીવતા હતા. તેઓ અત્યંત સૌમ્ય, સુંદર રૂપવાળા, ઉત્તમ ભોગ ભોગવતા, ઉત્તમ લક્ષણધારી, સર્વાંગ સુંદર શરીરવાળા હતા. તેમના હાથ – પગના તળિયા લાલ કમળપત્ર જેવા, કોમળ હતા. આંગળીઓ પણ કોમળ
Tandulvaicharika તંદુલ વૈચારિક Ardha-Magadhi

उपदेश, उपसंहार

Gujarati 144 Gatha Painna-05 View Detail
Mool Sutra: [गाथा] असि-मसिसारिच्छीणं कंतार-कवाड-चारयसमाणं । घोर-निउरंबकंदरचलंत-बीभच्छभावाणं ॥

Translated Sutra: સ્ત્રીઓ તલવાર જેવી તીક્ષ્ણ, શાહી જેવી કાલિમા, ગહન ધન જેવી ભ્રમિત કરનારી, કબાટ અને કારાગાર જેવી બંધનકારક, પ્રવાહશીલ અગાધ જળની જેમ ભયદાયક હોય છે. આ સ્ત્રીઓ સેંકડો દોષોની ગગરી, અનેક પ્રકારના અપયશને ફેલાવનારી, કુટિલ હૃદયા, કપટપૂર્ણ વિચારવાળી હોય છે, તેના સ્વભાવને બુદ્ધિમાન પણ જાણી શકતા નથી. ગંગાના બાલુકણ, સાગરનું
Upasakdashang ઉપાસક દશાંગ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१ आनंद

Gujarati 8 Sutra Ang-07 View Detail
Mool Sutra: [सूत्र] तए णं से आनंदे गाहावई समणस्स भगवओ महावीरस्स अंतिए तप्पढमयाए थूलयं पाणाइवायं पच्चक्खाइ जावज्जीवाए दुविहं तिविहेणं–न करेमि न कारवेमि, मनसा वयसा कायसा। तयानंतरं च णं थूलयं मुसावायं पच्चक्खाइ जावज्जीवाए दुविहं तिविहेणं–न करेमि न कारवेमि, मनसा वयसा कायसा। तयानंतरं च णं थूलयं अदिण्णादाणं पच्चक्खाइ जावज्जीवाए दुविहं तिविहेणं–न करेमि न कारवेमि, मनसा वयसा कायसा। तयानंतरं च णं सदारसंतोसीए परिमाणं करेइ–नन्नत्थ एक्काए सिवनंदाए भारियाए, अवसेसं सव्वं मेहुणविहिं पच्चक्खाइ। तयानंतरं च णं इच्छापरिमाणं करेमाणे– (१) हिरण्ण-सुवण्णविहिपरिमाणं करेइ–नन्नत्थ चउहिं हिरण्णकोडीहिं

Translated Sutra: ત્યારે આનંદ ગાથાપતિ શ્રમણ ભગવંત મહાવીર પાસે – ૧. પહેલા સ્થૂલ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરે છે. યાવજ્જીવન માટે, (દ્વિવિધ – ત્રિવિધે) મન, વચન, કાયા વડે સ્થૂળ હિંસા કરીશ નહીં, કરાવીશ નહીં. ૨. ત્યારપછી સ્થૂલ મૃષાવાદનું પ્રત્યાખ્યાન કરે છે. યાવજ્જીવન માટે (દ્વિવિધ, ત્રિવિધે) – મન, વચન, કાયાથી જાવજ્જીવને માટે સ્થૂળ
Upasakdashang ઉપાસક દશાંગ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१ आनंद

Gujarati 9 Sutra Ang-07 View Detail
Mool Sutra: [सूत्र] इहखलु आनंदाइ! समणे भगवं महावीरे आनंदं समणोवासगं एवं वयासी–एवं खलु आनंदा! समणोवासएणं अभिगयजीवाजीवेणं उवलद्धपुण्णपावेणं आसव-संवर-निज्जर-किरिया-अहिगरण-बंधमोक्खकुसलेणं असहेज्जेणं, देवासुर-नाग-सुवण्ण-जक्ख-रक्खस-किन्नर-किंपुरिस-गरुल-गंधव्व-महोरगाइएहिं देवगणेहिं निग्गंथाओ पावयणाओ अनइक्कमणिज्जेणं सम्मत्तस्स पंच अति-यारा पेयाला जाणियव्वा, न समायरियव्वा, तं जहा–१. संका, २. कंखा, ३. वितिगिच्छा, ४. परपासंडपसंसा, ५. परपासंडसंथवो। तयानंतरं च णं थूलयस्स पाणाइवायवेरमणस्स समणोवासएणं पंच अतियारा पेयाला जाणियव्वा, न समायरियव्वा, तं जहा–१. बंधे २. वहे ३. छविच्छेदे ४. अतिभारे

Translated Sutra: અહીં, હે આનંદ ! એમ સંબોધીને શ્રમણ ભગવન્‌ મહાવીરે આનંદ શ્રાવકને આમ કહ્યું – હે આનંદ ! જેણે જીવા – જીવને જાણ્યા છે યાવત્‌ અનતિક્રમણીય(દેવ આદિથી ચલિત થઇ શકતા નથી) એવા શ્રાવકે સમ્યક્ત્વના પ્રધાન પાંચ અતિચાર જાણવા, પણ તે દોષોનું આચરણ કરવું નહીં, તે આ – શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાખંડ પ્રશંસા, પરપાખંડ સંસ્તવ. પછી
Upasakdashang ઉપાસક દશાંગ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१ आनंद

Gujarati 16 Sutra Ang-07 View Detail
Mool Sutra: [सूत्र] तए णं से आनंदे समणोवासए इमेणं एयारूवेणं ओरालेणं विउलेणं पयत्तेणं पग्गहिएणं तवोकम्मेणं सुक्के लुक्खे निम्मंसे अट्ठिचम्मावणद्धे किडिकिडियाभूए किसे धमणिसंतए जाए। तए णं तस्स आनंदस्स समणोवासगस्स अन्नदा कदाइ पुव्वरत्तावरत्तकालसमयंसि धम्म-जागरियं जागरमाणस्स अयं अज्झत्थिए चिंतिए पत्थिए मनोगए संकप्पे समुप्पज्जित्था– एवं खलु अहं इमेणं एयारूवेणं ओरालेणं विउलेणं पयत्तेणं पग्गहिएणं तवोकम्मेणं सुक्के लुक्खे निम्मंसे अट्ठिचम्मावणद्धे किडिकिडियाभूए किसे धम्मणिसंतए जाए। तं अत्थि ता मे उट्ठाणे कम्मे बले वीरिए पुरिसक्कार-परक्कमे सद्धा-धिइ-संवेगे, तं जावता

Translated Sutra: સૂત્ર– ૧૬. ત્યારપછી આનંદ શ્રાવક આ આવા ઉદાર, વિપુલ, પ્રયત્નરૂપ, પ્રગૃહીત તપોકર્મથી શુષ્ક યાવત્‌ કૃશ અને ધમની વ્યાપ્ત થયો. ત્યારપછી આનંદ શ્રાવકને અન્ય કોઈ દિને મધ્યરાત્રે ધર્મ જાગરિકા કરતા આવો સંકલ્પ થયો કે – હું યાવત્‌ ધમની વ્યાપ્ત થયો છું. હજી મારામાં ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરુષકાર પરાક્રમ, શ્રદ્ધા – ધૈર્ય
Upasakdashang ઉપાસક દશાંગ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ चुलनीपिता

Gujarati 30 Sutra Ang-07 View Detail
Mool Sutra: [सूत्र] तए णं तस्स चुलणीपियस्स समणोवासयस्स पुव्वरत्तावरत्तकालसमयंसि एगे देवे अंतियं पाउब्भूए। तए णं से देवे एगं महं नीलुप्पल-गवलगुलिय-अयसिकुसुमप्पगासं खुरधारं असिं गहाय चुलणीपियं समणोवासयं एवं वयासी– हंभो! चुलनीपिता! समणोवासया! अप्पत्थियपत्थिया! दुरंत-पंत-लक्खणा! हीनपुण्णचाउद्दसिया! सिरि-हिरि-धिइ-कित्ति-परिवज्जिया! धम्मकामया! पुण्णकामया! सग्गकामया! मोक्खकामया! धम्मकंखिया! पुण्णकंखिया! सग्गकखिया! मोक्खकखिया! धम्मपिवासिया! पुण्णपिवासिया! सग्गपिवासिया! मोक्खपिवासिया! नो खलु कप्पइ तव देवाणु-प्पिया! सीलाइं वयाइं वेरमणाइं पच्चक्खाणाइं पोसहोववासाइं चालित्तए वा

Translated Sutra: સૂત્ર– ૩૦. ત્યારપછી ચુલનીપિતા શ્રાવક પાસે મધ્યરાત્રિ કાલ સમયે એક દેવ પ્રગટ થયો. તે દેવે એક નીલકમલ જેવા વર્ણની યાવત્‌ તિક્ષ્ણ ધારવાળી તલવાર લઈને ચુલનીપિતા શ્રાવકને કહ્યું – હે ચુલનીપિતા ! અહી બધું કામદેવ શ્રાવક માફક કહેવું. યાવત્‌ જો તું વ્રત ભંગ નહી કરે તો હું આજે તારા મોટા પુત્રને તારા ઘરમાંથી લાવીને તારી
Upasakdashang ઉપાસક દશાંગ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ सद्दालपुत्र

Gujarati 46 Sutra Ang-07 View Detail
Mool Sutra: [सूत्र] तए णं से सद्दालपुत्ते समणोवासए जाए–अभिगयजीवाजीवे जाव समणे निग्गंथे फासु-एसणिज्जेणं असन-पान-खाइम-साइमेणं वत्थ-पडिग्गह-कंबल-पायपुंछणेणं ओसह-भेसज्जेणं पाडिहारिएण य पीढ-फलग-सेज्जा-संथारएणं पडिलाभेमाणे विहरइ। तए णं सा अग्गिमित्ता भारिया समणोवासिया जाया–अभिगयजीवाजीवा जाव समणे निग्गंथे फासु-एसणिज्जेणं असन-पान-खाइम-साइमेणं वत्थ-पडिग्गह-कंबल-पायपुंछणेणं ओसह-भेसज्जेणं पाडिहारिएण य पीढ-फलग-सेज्जा-संथारएणं पडिलाभेमाणी विहरइ। तए णं से गोसाले मंखलिपुत्ते इमीसे कहाए लद्धट्ठे समाणे–एवं खलु सद्दालपुत्ते आजीवियसमयं वमित्ता समणाणं निग्गंथाणं दिट्ठिं पवण्णे, तं

Translated Sutra: ત્યારપછી તે સદ્દાલપુત્ર, શ્રમણોપાસક થયો, જીવાજીવનો જ્ઞાતા થઈ યાવત્‌ વિચરે છે. ત્યારે ગોશાલક મંખલિપુત્રએ આ વાતને જાણી કે – સદ્દાલપુત્રે આજીવિક સિદ્ધાંતને છોડીને શ્રમણ નિર્ગ્રન્થોની દૃષ્ટિ સ્વીકારી છે. તો આજે હું જઉં અને સદ્દાલપુત્રને નિર્ગ્રન્થોની દૃષ્ટિ છોડાવી ફરી આજીવિક દૃષ્ટિનો સ્વીકાર કરાવું. આ
Upasakdashang ઉપાસક દશાંગ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८ महाशतक

Gujarati 53 Sutra Ang-07 View Detail
Mool Sutra: [सूत्र] तए णं से महासतए समणोवासए पढमं उवासगपडिमं उवसंपज्जित्ता णं विहरइ। तए णं से महासतए समणोवासए पढमं उवासगपडिमं अहासुत्तं अहाकप्पं अहामग्गं अहातच्चं सम्मं काएणं फासेइ पालेइ सोहेइ तीरेइ कित्तेइ आराहेइ। तए णं से महासतए समणोवासए दोच्चं उवासगपडिमं, एवं तच्चं, चउत्थं, पंचमं, छट्ठं, सत्तमं, अट्ठमं, नवमं, दसमं, एक्कारसमं उवासगपडिमं अहासुत्तं अहाकप्पं अहामग्गं अहातच्चं सम्मं काएणं फासेइ पालेइ सोहेइ तीरेइ कित्तेइ आराहेइ। तए णं से महासतए समणोवासए तेणं ओरालेणं विउलेणं पयत्तेणं पग्गहिएणं तवोकम्मेणं सुक्के लुक्खे निम्मंसे अट्ठिचम्मावणद्धे किडिकिडियाभूए किसे धमनिसंतए

Translated Sutra: સૂત્ર– ૫૩. ત્યારે મહાશતક શ્રાવક પહેલી ઉપાસક પ્રતિમાને સ્વીકારીને વિચરે છે, સૂત્ર અને કલ્પ આદિ અનુસાર પહેલી થી આરંભીને અગિયારમી ઉપાસક પ્રતિમા યાવત આરાધે છે. ત્યારપછી તે મહાશતક, તે ઉદાર તપથી યાવત્‌ કૃશ થઇ ગયો, તેની નશો દેખાવા લાગી. તેને કોઈ દિવસે મધ્યરાત્રિએ ધર્મજાગરણથી જાગતા આ આધ્યાત્મિક સંકલ્પ થયો કે – હું
Upasakdashang ઉપાસક દશાંગ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८ महाशतक

Gujarati 55 Sutra Ang-07 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे समोसरिए। परिसा पडिगया। गोयमाइ! समणे भगवं महावीरे भगवं गोयमं एवं वयासी–एवं खलु गोयमा! इहेव रायगिहे नयरे ममं अंतेवासी महासतए नामं समणोवासए पोसहसालाए अपच्छिममारणंतियसंलेहणाए ज्झूसियसरीरे भत्तपान-पडियाइक्खिए, कालं अणवकंखमाणे विहरइ। तए णं तस्स महासतगस्स समणोवासगस्स रेवती गाहावइणी मत्ता लुलिया विइण्णकेसी उत्तरिज्जयं विकड्ढमाणी-विकड्ढमाणी जेणेव पोसहसाला, जेणेव महासतए समणोवासए, तेणेव उवागच्छइ, उवागच्छित्ता मोहुम्माय जणणाइं सिंगारियाइं इत्थिभावाइं उवदंसेमाणी-उवदंसेमाणी महासतयं समणोवासयं एवं वयासी–हंभो!

Translated Sutra: તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહી સમોસર્યા. પર્ષદા નીકળી, ભગવંતે ધર્મ કહ્યો, ધર્મ શ્રવણ કરી પર્ષદા પાછી ગઈ. ગૌતમને આમંત્રીને ભગવંતે કહ્યું – હે ગૌતમ ! આ રાજગૃહનગરમાં મારો અંતેવાસી મહાશતક શ્રાવક પૌષધશાળામાં અપશ્ચિમ મારણાંતિક સંલેખનાથી કૃશ શરીરી થઇ, ભોજન – પાન પ્રત્યાખ્યાન કરેલો અને કાળની અપેક્ષા
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२५ यज्ञीय

Gujarati 978 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अग्गिहोत्तमुहा वेया जण्णट्ठी वेयसा मुहं । नक्खत्ताण मुहं चंदो धम्माणं कासवो मुहं ॥

Translated Sutra: સૂત્ર– ૯૭૮. વેદોનું મુખ અગ્નિહોત્ર છે, યજ્ઞોનું મુખ યજ્ઞાર્થી છે. નક્ષત્રોનું મુખ ચંદ્ર છે, ધર્મોનું મુખ કાશ્યપ – ઋષભદેવ છે. સૂત્ર– ૯૭૯. જેમ ઉત્તમ અને મનોહારી ગ્રહ આદિ હાથ જોડીને ચંદ્રની વંદના અને નમસ્કાર કરતા એવા સ્થિત છે. તે પ્રમાણે જ ઋષભદેવ છે. સૂત્ર– ૯૮૦. વિદ્યા બ્રાહ્મણની સંપત્તિ છે, યજ્ઞવાદી તેનાથી અનભિજ્ઞ
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१ विनयश्रुत

Gujarati 16 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] वरं मे अप्पा दंतो संजमेण तवेण य । माहं परेहि दम्मंतो बंधनेहि वहेहि य ॥

Translated Sutra: સંયમ અને તપ વડે મારા આત્માને દમવો તે સારુ છે પણ વધ અને બંધન દ્વારા બીજાથી હું દમન કરાઉં તે સારું નથી.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१ विनयश्रुत

Gujarati 47 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] स पुज्जसत्थे सुविनीयसंसए मनोरुई चिट्ठइ कम्मसंपया । तवोसमायारिसमाहिसंवुडे महज्जुई पंचवयाइं पालिया ॥

Translated Sutra: તે શિષ્ય પૂજ્યશાસ્ત્ર અર્થાત જેનું શાસ્ત્રજ્ઞાન લોકોમાં સન્માનિત થાય છે, તેના બધા સંશયો નષ્ટ થાય છે. તે ગુરુના મનને પ્રિય થાય છે, કર્મસંપદા યુક્ત થાય છે, તપ – સામાચારી અને સમાધિ સંપન્ન થાય છે. પાંચ મહાવ્રતોનું પાલન કરીને તે મહાન દ્યુતિવાન થાય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 51 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] दिगिंछापरिगए देहे तवस्सी भिक्खु थामवं । न छिंदे न छिंदावए न पए न पयावए ॥

Translated Sutra: ભૂખથી પીડાતા દેહવાળો તપસ્વી ભિક્ષુ, મનોબળથી યુક્ત થઈ, ફળ આદિ ન છેદે, ન છેદાવે. ન સ્વયં રાંધે, ન રંધાવે, ક્ષુધા વેદનાથી કાકજંઘા સમાન શરીર દુર્બળ થઈ જાય, કૃશ થઈ જાય, ધમનીઓ દેખાવા લાગે તો પણ અશન – પાનની મર્યાદાનો જાણકાર મુનિ અદીમનથી સંયમમાં વિચરણ કરે. સૂત્ર સંદર્ભ– ૫૧, ૫૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 71 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] उच्चावयाहिं सेज्जाहिं तवस्सी भिक्खु थामवं । नाइवेलं विहन्नेज्जा पावदिट्ठी विहन्नई ॥

Translated Sutra: સારી કે ખરાબ શય્યા – ઉપાશ્રયને કારણે તપસ્વી અને સક્ષમ ભિક્ષુ સંયમ – મર્યાદાનો ભંગ ન કરે, પાપદૃષ્ટિ સાધુ જ મર્યાદાને તોડે છે. પ્રતિરિક્ત ઉપાશ્રય પામીને પછી તે કલ્યાણકારી હોય કે પાપક, તેમાં મુનિ એમ વિચારીને રહે કે – એક રાતમાં શું થશે ? એ પ્રમાણે ત્યાં સહન કરે. સૂત્ર સંદર્ભ– ૭૧, ૭૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 83 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अचेलगस्स लूहस्स संजयस्स तवस्सिणो । तणेसु सयमाणस्स हुज्जा गायविराहणा ॥

Translated Sutra: અચેલક અને રૂક્ષ શરીરી સંયત તપસ્વી સાધુને તૃણ ઉપર સૂવાથી શરીરને કષ્ટ થાય છે. નિપાતથી તેને ઘણી જ વેદના થાય છે. એમ જાણીને તૃણસ્પર્શથી પીડિત મુનિ વસ્ત્ર ધારણ ન કરે. સૂત્ર સંદર્ભ– ૮૩, ૮૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 91 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] निरट्ठगम्मि विरओ मेहुणाओ सुसंवुडो । जो सक्खं नाभिजाणामि धम्मं कल्लाण पावगं ॥

Translated Sutra: હું વ્યર્થ જ મૈથુનાદિ સાંસારિક સુખોથી વિરક્ત થયો અને સુસંવરણ કર્યું. કેમ કે ધર્મ કલ્યાણકારી છે કે પાપક છે, તે હું જાણતો નથી. તપ અને ઉપધાનનો સ્વીકાર કરુ છું. પ્રતિજ્ઞાઓ પણ પાળુ છું. એ પ્રમાણે વિચરવા છતાં મારું છદ્મસ્થત્વ તો દૂર થતું નથી. આ પ્રમાણે મુનિ ચિંતન ન કરે. સૂત્ર સંદર્ભ– ૯૧, ૯૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 93 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] नत्थि नूनं परे लोए इड्ढी वावि तवस्सिणो । अदुवा वंचिओ मि त्ति इइ भिक्खू न चिंतए ॥

Translated Sutra: ‘‘નિશ્ચે જ પરલોક નથી, તપસ્વીની ઋદ્ધિ પણ નથી, અથવા હું તો ઠગાયો છું.’’ એ પ્રમાણે સાધુ ચિંતવે નહીં. ‘‘પૂર્વકાળમાં જિન થયા હતા, વર્તમાનમાં છે અને ભાવિમાં થશે.’’ એવું જે કહે છે, તે જૂઠ બોલે છે, એ પ્રમાણે સાધુ વિચારે નહીં. સૂત્ર સંદર્ભ– ૯૩, ૯૪
Showing 1251 to 1300 of 1495 Results