Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१२ |
उद्देशक-८ नाग | Gujarati | 552 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं जाव एवं वयासी–देवे णं भंते! महिड्ढीए जाव महेसक्खे अनंतरं चयं चइत्ता बिसरीरेसु नागेसु उववज्जेज्जा?
हंता उववज्जेज्जा।
से णं तत्थ अच्चिय-वंदिय-पूइय-सक्कारिय-सम्माणिए दिव्वे सच्चे सच्चोवाए सन्निहिय-पाडिहेरे यावि भवेज्जा?
हंता भवेज्जा।
से णं भंते! तओहिंतो अनंतरं उव्वट्टित्ता सिज्झेज्जा जाव सव्वदुक्खाणं अंतं करेज्जा?
हंता सिज्झेज्जा जाव सव्वदुक्खाणं अंतं करेज्जा।
देवे णं भंते! महिड्ढीए जाव महेसक्खे अनंतरं चयं चइत्ता बिसरीरेसु मणीसु उववज्जेज्जा?
हंता उववज्जेज्जा। एवं चेव जहा नागाणं।
देवे णं भंते! महिड्ढीए जाव महेसक्खे अनंतरं चयं चइत्ता Translated Sutra: તે કાળે, તે સમયે યાવત્ ગૌતમસ્વામીએ આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! મહર્દ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ ચ્યવીને અનંતર દ્વિશરીરી નાગોમાં ઉત્પન્ન થાય ? હા, ગૌતમ ! થાય. શું તે ત્યાં અર્ચિત, વંદિત, પૂજિત, વસ્ત્રાદિ દ્વારા સત્કારિત, વિનયાદિ દ્વારા સન્માનિત થાય છે? તે મુખ્ય દેવ રૂપે ગણાય? તેના વચનો સત્ય અને પ્રમાણભૂત ગણાય છે | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१२ |
उद्देशक-१० आत्मा | Gujarati | 562 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] आया भंते! रयणप्पभा पुढवी? अन्ना रयणप्पभा पुढवी?
गोयमा! रयणप्पभा पुढवी सिय आया, सिय नोआया, सिय अवत्तव्वं–आयाति य नोआयाति य।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–रयणप्पभा पुढवी सिय आया, सिय नोआया, सिय अवत्तव्वं–आयाति य नोआयाति य?
गोयमा! अप्पणो आदिट्ठे आया, परस्स आदिट्ठे नोआया, तदुभयस्स आदिट्ठे अवत्तव्वं–रयणप्पभा पुढवी आयाति य नोआयाति य। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–रयणप्पभा पुढवी सिय आया, सिय नोआया, सिय अवत्तव्वं–आयाति य नोआयाति य।
आया भंते! सक्करप्पभा पुढवी?
जहा रयणप्पभा पुढवी तहा सक्करप्पभावि। एवं जाव अहेसत्तमा।
आया भंते! सोहम्मे कप्पे–पुच्छा।
गोयमा! सोहम्मे कप्पे Translated Sutra: ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વી આત્મરૂપ છે કે અન્યરૂપ ? ગૌતમ ! રત્નપ્રભા કથંચિત્ આત્મરૂપ છે, કથંચિત્ આત્મરૂપ નથી. કથંચિત અવક્તવ્ય છે. ભગવન્ ! આપ કયા કારણથી આમ કહો છો ? ગૌતમ ! પોતાના પોતાના સ્વરૂપથી આત્મરૂપ છે. પર સ્વરૂપથી નો – આત્મરૂપ છે. ઉભયરૂપની વિવક્ષાથી અવક્તવ્ય છે અર્થાત્ રત્નપ્રભા પૃથ્વી સત્ – અસત્ રૂપ હોવાથી, | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१३ |
उद्देशक-१ पृथ्वी | Gujarati | 564 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी–कति णं भंते! पुढवीओ पन्नत्ताओ?
गोयमा! सत्त पुढवीओ पन्नत्ताओ, तं जहा–रयणप्पभा जाव अहेसत्तमा।
इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए केवतिया निरयावाससयसहस्सा पन्नत्ता?
गोयमा! तीसं निरयावाससयसहस्सा पन्नत्ता।
ते णं भंते! किं संखेज्जवित्थडा? असंखेज्जवित्थडा?
गोयमा! संखेज्जवित्थडा वि, असंखेज्जवित्थडा वि।
इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु नरएसु १. एगसमएणं केवतिया नेरइया उववज्जंति? २. केवतिया काउलेस्सा उववज्जंति? ३. केवतिया कण्हपक्खिया उववज्जंति? ४. केवतिया सुक्कपक्खिया उववज्जंति? ५. केवतिया सण्णी उववज्जंति? Translated Sutra: સૂત્ર– ૫૬૪. રાજગૃહમાં યાવત્ આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! પૃથ્વીઓ કેટલી કહી છે ? ગૌતમ ! સાત – રત્નપ્રભા યાવત્ અધઃસપ્તમી. ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસ છે ? ગૌતમ ! ૩૦ લાખ. ભગવન્ ! તે સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત ? ગૌતમ ! તે સંખ્યાત યોજન. વિસ્તૃત પણ છે, અસંખ્યાત યોજન વિસ્તૃત પણ છે. ભગવન્ ! આ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१३ |
उद्देशक-२ देव | Gujarati | 567 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] कतिविहा णं भंते! देवा पन्नत्ता?
गोयमा! चउव्विहा देवा पन्नत्ता, तं जहा–भवनवासी, वाणमंतरा, जोइसिया, वेमाणिया।
भवनवासी णं भंते! देवा कतिविहा पन्नत्ता?
गोयमा! दसविहा पन्नत्ता, तं जहा–असुरकुमारा–एवं भेओ जहा बितियसए देवुद्देसए जाव अपराजिया, सव्वट्ठसिद्धगा।
केवतिया णं भंते! असुरकुमारावाससयसहस्सा पन्नत्ता?
गोयमा! चोयट्ठिं असुरकुमारावाससयसहस्सा पन्नत्ता।
ते णं भंते! किं संखेज्जवित्थडा? असंखेज्जवित्थडा?
गोयमा! संखेज्जवित्थडा वि, असंखेज्जवित्थडा वि।
चोयट्ठीए णं भंते! असुरकुमारावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु असुरकुमारावासेसु एग-समएणं केवतिया असुर-कुमारा उववज्जंति Translated Sutra: ભગવન્ ! દેવો કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર પ્રકારે છે – ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક. ભગવન્ ! ભવનવાસી દેવો કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેદે. અસુરકુમારાદિ, જેમ બીજા શતકમાં દેવ ઉદ્દેશકમાં કહ્યા, તેમ સર્વાર્થસિદ્ધક સુધી જાણવા. ભગવન્ ! અસુરકુમારાવાસ કેટલા લાખ છે ? ગૌતમ ! ૬૪ – લાખ છે. ભગવન્ ! તે સંખ્યાત વિસ્તૃત છે | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१३ |
उद्देशक-३ नैरयिक | Gujarati | 568 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] नेरइया णं भंते! अनंतराहारा, ततो निव्वत्तणया, एवं परियारणापद निरवसेसं भाणियव्वं।
सेवं भंते! सेवं भंते! त्ति। Translated Sutra: ભગવન્ ! નૈરયિકો અનંતરાહારક હોય, પછી શરીરની નિષ્પત્તિ કરે છે ઇત્યાદિ પ્રશ્ન. ગૌતમ ! અહી પ્રજ્ઞાપના સૂત્રનું પરિચારણા પદ સંપૂર્ણ કહેવું. ભગવન્ ! આપ કહો છો, તે એમ જ છે. તે એમ જ છે. | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१३ |
उद्देशक-४ पृथ्वी | Gujarati | 569 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] कति णं भंते! पुढवीओ पन्नत्ताओ?
गोयमा! सत्त पुढवीओ पन्नत्ताओ, तं जहा–रयणप्पभा जाव अहेसत्तमा।
अहेसत्तमाए णं भंते! पुढवीए पंच अनुत्तरा महतिमहालया महानिरया पन्नत्ता, तं जहा–काले, महाकाले, रोरुए, महारोरुए, अपइट्ठाणे। ते णं नरगा छट्ठीए तमाए पुढवीए नरएहिंतो महत्तरा चेव, महावित्थिण्णतरा चेव, महोगासतरा चेव, महापइरिक्कतरा चेव, नो तहा महप्पवेसणतरा चेव, आइण्णतरा चेव, आउलतरा चेव, अनोमानतरा चेव। तेसु णं नरएसु नेरइया छट्ठीए तमाए पुढवीए नेरइएहिंतो महाकम्मतरा चेव, महाकिरियत्तरा चेव, महासवतरा चेव, महावेदणतरा चेव, नो तहा अप्पक-म्मतरा चेव, अप्पकिरियतरा चेव, अप्पासवतरा चेव, अप्पवेदणतरा Translated Sutra: ભગવન્ ! પૃથ્વીઓ કેટલી છે ? ગૌતમ ! સાત. તે આ – રત્નપ્રભા યાવત્ અધઃસપ્તમી. ભગવન્ ! અધઃસપ્તમી પૃથ્વીમાં પાંચ અનુત્તર મહા – મોટા યાવત્ અપ્રતિષ્ઠાન છે. તે નરકાવાસો છઠ્ઠી તમા પૃથ્વીના નરકાવાસોથી ૧.અતિ મોટા, ૨.અતિ વિસ્તૃત, ૩.ઘણા આકાશવાળા, ૪.ઘણી ખાલી જગ્યાવાળાછે? પણ શું મહા પ્રવેશવાળા નથી, અત્યંત આકીર્ણ નથી, અતિ વ્યાપ્ત | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१३ |
उद्देशक-४ पृथ्वी | Gujarati | 570 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] रयणप्पभापुढविनेरइया णं भंते! केरिसयं पुढविफासं पच्चणुब्भवमाणा विहरंति?
गोयमा! अनिट्ठं जाव अमणामं। एवं जाव अहेसत्तमपुढविनेरइया। एवं आउफासं, एवं जाव वणस्सइफासं। Translated Sutra: સૂત્ર– ૫૭૦. ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક, કેવો પૃથ્વીસ્પર્શ અનુભવતા વિચરે છે ? ગૌતમ ! તેઓ અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, અમણામ સ્પર્શને અનુભવે છે. એ રીતે અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક સુધી કહેવું, એ રીતે અપ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાયનો પ્રતિકુળ સ્પર્શ કહેવો. સૂત્ર– ૫૭૧. ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વી, બીજી શર્કરાપ્રભા | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१३ |
उद्देशक-४ पृथ्वी | Gujarati | 575 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] किमियं भंते! लोएत्ति पवुच्चइ?
गोयमा! पंचत्थिकाया, एस णं एवतिए लोएत्ति पवुच्चइ, तं जहा–धम्मत्थिकाए, अधम्मत्थिकाए आगासत्थिकाए, जीवत्थिकाए, पोग्गलत्थिकाए।
धम्मत्थिकाएणं भंते! जीवाणं किं पवत्तति?
गोयमा! धम्मत्थिकाएणं जीवाणं आगमन-गमन-भासुम्मेस-मनजोग-वइजोग-कायजोगा, जे यावण्णे तहप्पगारा चला भावा सव्वे ते धम्मत्थिकाए पवत्तंति। गइलक्खणे णं धम्मत्थिकाए।
अधम्मत्थिकाएणं भंते! जीवाणं किं पवत्तति?
गोयमा! अधम्मत्थिकाएणं जीवाणं ठाण-निसीयण-तुयट्टण, मणस्स य एगत्तीभावकरणता, जे यावण्णे तहप्पगारा थिरा भावा सव्वे ते अधम्मत्थिकाए पवत्तंति। ठाणलक्खणे णं अधम्मत्थिकाए।
आगासत्थिकाएणं Translated Sutra: સૂત્ર– ૫૭૫. ભગવન્ ! આ ‘લોક’ શું કહેવાય છે ? ગૌતમ ! પંચાસ્તિકાયના સમૂહરૂપ આ લોક કહેવાય છે. તે આ – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય. ભગવન્ ! ધર્માસ્તિકાયથી જીવોની શું પ્રવૃત્તિ છે ? ગૌતમ ! ધર્માસ્તિકાયથી જીવોનું આગમન, ગમન, ભાષા, ઉન્મેષ, મનોયોગ, વચનયોગ અને કાયયોગ પ્રવૃત્તિ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१३ |
उद्देशक-४ पृथ्वी | Gujarati | 578 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] एगे भंते! धम्मत्थिकायपदेसे केवतिएहिं धम्मत्थिकायपदेसेहिं पुट्ठे?
गोयमा! जहन्नपदे तिहिं, उक्कोसपदे छहिं। केवतिएहिं अधम्मत्थिकायपदेसेहिं पुट्ठे? जहन्नपदे चउहिं, उक्कोसपदे सत्तहिं। केवतिएहिं आगासत्थिकायपदेसेहिं पुट्ठे? सत्तहिं। केवतिएहिं जीवत्थिकायपदेसेहिं पुट्ठे? अनंतेहिं। केवतिएहिं पोग्गलत्थिकायप-देसेहिं पुट्ठे? अनंतेहिं। केवतिएहिं अद्धासमएहिं पुट्ठे? सिय पुट्ठे सिय नो पुट्ठे, जइ पुट्ठे नियमं अनंतेहिं।
एगे भंते! अधम्मत्थिकायपदेसे केवतिएहिं धम्मत्थिकायपदेसेहिं पुट्ठे?
गोयमा! जहन्नपदे चउहिं, उक्कोसपदे सतहिं। केवतिएहिं अधम्मत्थिकायपदेसेहिं Translated Sutra: સૂત્ર– ૫૭૮. ભગવન્ ! ધર્માસ્તિકાયનો એક પ્રદેશ કેટલા ધર્માસ્તિકાય પ્રદેશો વડે સ્પૃષ્ટ છે ? ગૌતમ ! જઘન્યપદે ત્રણ પ્રદેશોને અને ઉત્કૃષ્ટથી છ પ્રદેશોને સ્પર્શે છે. ભગવન્ ! ધર્માસ્તિકાયનો એક પ્રદેશ કેટલા અધર્માસ્તિકાય પ્રદેશથી સ્પૃષ્ટ છે ? ગૌતમ ! જઘન્યથી ચાર, ઉત્કૃષ્ટથી સાત. કેટલા આકાશાસ્તિકાય પ્રદેશથી સ્પૃષ્ટ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१३ |
उद्देशक-४ पृथ्वी | Gujarati | 580 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] जत्थ णं भंते! एगे धम्मत्थिकायपदेसे ओगाढे, तत्थ केवतिया धम्मत्थिकायपदेसा ओगाढा?
नत्थि एक्को वि। केवतिया अधम्मत्थिकायपदेसा ओगाढा? एक्को। केवतिया आगासत्थिकाय-पदेसा ओगाढा? एक्को। केवतिया केवतिया जीवत्थिकायपदेसा ओगाढा? अनंता। केवतिया पोग्गलत्थिकायपदेसा ओगाढा? अनंता। केवतिया अद्धासमय ओगाढा? सिय ओगाढा, सिय नो ओगाढा, जइ ओगाढा अनंता।
जत्थ णं भंते! एगे अधम्मत्थिकायपदेसे ओगाढे तत्थ केवतिया धम्मत्थिकायपदेसा ओगाढा?
एक्को। केवतिया अधम्मत्थिकायपदेसा? नत्थि एक्को वि। सेसं जहा धम्मत्थिकायस्स।
जत्थ णं भंते! एगे आगासत्थिकायपदेसे ओगाढे तत्थ केवतिया धम्मत्थिकायपदेसा Translated Sutra: ભગવન્ ! જ્યાં ધર્માસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય, ત્યાં ધર્માસ્તિકાયના બીજા કેટલા પ્રદેશ અવગાઢ હોય ? ગૌતમ ! એકપણ નહીં. કેટલા અધર્માસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ ! એક. કેટલા આકાશાસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ ! એક. કેટલા જીવાસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ ! અનંતા. કેટલા અદ્ધા સમય અવગાઢ હોય ? કદાચિત્ અવગાઢ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१३ |
उद्देशक-४ पृथ्वी | Gujarati | 581 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] एयंसि णं भंते! धम्मत्थिकाय-अधम्मत्थिकाय-आगासत्थिकायंसि चक्किया केई आसइत्तए वा सइत्तए वा चिट्ठित्तए वा निसीयत्तए वा तुयट्टित्तए वा?
नो इणट्ठे समट्ठे, अनंता पुणत्थ जीवा ओगाढा।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–एयंसि णं धम्मत्थिकाय-अधम्मत्थिकाय-आगासत्थिकायंसि नो चक्किया केई आसइत्तए वा सइत्तए वा चिट्ठित्तए वा निसीयत्तए वा तुयट्टित्तए वा अनंता पुणत्थ जीवा ओगाढा?
गोयमा! से जहानामए कूडागारसाला सिया–दुहओ लित्ता गुत्ता गुत्तदुवारा णिवाया निवायगंभीरा। अह णं केई पुरिसे पदो-वसहस्सं गहाय कूडागारसालाए अंतो-अंतो अनुप्पविसइ, अनुप्पविसित्ता तीसे कूडागारसालाए सव्वतो Translated Sutra: ભગવન્ ! આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયમાં કોઈ બેસવા, રહેવા, નિષદ્યા કરવા, સૂવા માટે સમર્થ થાય ? ના, આ અર્થ સમર્થ નથી. ત્યાં અનંતા જીવો અવગાઢ હોય છે. ભગવન્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! જેમ કોઈ કૂટાગારશાળા હોય, જે બંને તરફથી લિપ્ત હોય, ગુપ્ત હોય, ગુપ્તદ્વાર હોય, ઇત્યાદિ જેમ રાયપ્પસેણઈયમાં કહ્યું યાવત્ દ્વારના | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१३ |
उद्देशक-४ पृथ्वी | Gujarati | 582 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] कहि णं भंते! लोए बहुसमे, कहि णं भंते! लोए सव्वविग्गहिए पन्नत्ते?
गोयमा! इमीसे रयणप्पभाए पुढवीए उवरिमहेट्ठिल्लेसु खुड्डगपयरेसु, एत्थ णं लोए बहुसमे, एत्थ णं लोए सव्वविग्गहिए पन्नत्ते।
कहि णं भंते! विग्गहविग्गहिए लोए पन्नत्ते?
गोयमा! विग्गहकंडए, एत्थ णं विग्गहविग्गहिए लोए पन्नत्ते। Translated Sutra: ભગવન્ ! લોકનો બહુસમ ભાગ ક્યાં છે ? ભગવન્ ! લોકનો સર્વ સંક્ષિપ્ત ભાગ ક્યાં છે ? ગૌતમ ! આ રત્ન – પ્રભા પૃથ્વીના ઉપર અને નીચેના ક્ષુદ્ર પ્રતરોમાં લોકનો બહુસમ ભાગ છે અને આ જ લોકનો સર્વ સંક્ષિપ્ત ભાગ છે. ભગવન્ ! લોકનો વિગ્રહ – વિગ્રહિક ભાગ ક્યાં છે ? ગૌતમ ! જ્યાં વિગ્રહ કંડક છે, તે જ લોકનો વિગ્રહ – વિગ્રહિક ભાગ કહેવાય | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१३ |
उद्देशक-४ पृथ्वी | Gujarati | 583 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] किंसंठिए णं भंते! लोए पन्नत्ते?
गोयमा! सुपइट्ठियसंठिए लोए पन्नत्ते–हेट्ठा विच्छिण्णे, मज्झे संखित्ते, उप्पिं बिसाले; अहे पलियंकसंठिए, मज्झे वरवइर-विग्गहिए, उप्पिं उद्धमुइंगाकारसंठिए। तंसि च णं सासयंसि लोगंसि हेट्ठा विच्छिण्णंसि जाव उप्पिं उद्धमुइंगाकारसंठियंसि उप्पन्ननाण-दंसणधरे अरहा जिने केवली जीवे वि जाणइ-पासइ, अजीवे वि जाणइ-पासइ, तओ पच्छा सिज्झइ बुज्झइ मुच्चइ परिनिव्वाइ सव्वदुक्खाणं अंतं करेति।
एयस्स णं भंते! अहेलोगस्स, तिरियलोगस्स, उड्ढलोगस्स य कयरे कयरेहिंतो अप्पा वा? बहुया वा? तुल्ला वा? विसेसाहिया वा?
गोयमा! सव्वत्थोवे तिरियलोए, उड्ढलोए असंखेज्जगुणे, Translated Sutra: ભગવન્ ! લોક કયા સંસ્થાને છે ? ગૌતમ ! સુપ્રતિષ્ઠક સંસ્થાને લોક છે. નીચે વિસ્તીર્ણ, મધ્યમાં૦ સાતમાં શતકના પહેલા ઉદ્દેશામાં કહ્યું, તેમ યાવત્ અંત કરે છે. ભગવન્ ! આ અધો – તીર્છા – ઉર્ધ્વલોકમાં કયો કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી નાનો તિર્છાલોક છે, ઉર્ધ્વલોક અસંખ્યાતગણો છે, અધોલોક વિશેષાધિક છે. ભગવન્ ! તે | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१३ |
उद्देशक-५ आहार | Gujarati | 584 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] नेरइया णं भंते! किं सचित्ताहारा? अचित्ताहारा? मीसाहारा?
गोयमा! नो सचित्ताहारा, अचित्ताहारा, नो मीसाहारा। एवं असुरकुमारा, पढमो नेरइयउद्देसओ निरवसेसो भाणियव्वो।
सेवं भंते! सेवं भंते! त्ति। Translated Sutra: ભગવન્ ! નૈરયિકો શું સચિત્તાહારી, અચિત્તાહારી કે મિશ્રાહારી છે ? ગૌતમ ! સચિત્ત કે મિશ્રાહારી નથી, અચિત્તાહારી છે. આ પ્રમાણે અસુરકુમારાદિ, નૈરયિક ઉદ્દેશક – ૧ સંપૂર્ણ કહેવો. ભગવન્ ! તે એમ જ છે, તે એમ જ છે. | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१३ |
उद्देशक-६ उपपात | Gujarati | 585 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी–संतरं भंते! नेरइया उववज्जंति? निरंतरं नेरइया उववज्जंति?
गोयमा! संतरं पि नेरइया उववज्जंति, निरंतरं पि नेरइया उववज्जंति। एवं असुरकुमारा वि। एवं जहा गंगेये तहेव दो दंडगा जाव संतरं पि वेमाणिया चयंति, निरंतरं पि वेमाणिया चयंति। Translated Sutra: રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ કહ્યું – નૈરયિક સાંતર ઉપજે છે કે નિરંતર ? ગૌતમ ! નૈરયિકો સાંતર પણ ઉપજે અને નિરંતર પણ ઉપજે છે. એ પ્રમાણે અસુરકુમારો પણ જાણવા. એ પ્રમાણે શતક – ૯ના ‘ગાંગેય’ ઉદ્દેશામાં કહ્યા મુજબ છે, તેમ બે દંડકો કહેવા. યાવત્ વૈમાનિક નિરંતર પણ ચ્યવે છે. | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१३ |
उद्देशक-६ उपपात | Gujarati | 586 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] कहि णं भंते! चमरस्स असुरिंदस्स असुरकुमाररन्नो चमरचंचे नामं आवासे पन्नत्ते?
गोयमा! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणे णं तिरियमसंखेज्जे दीवसमुद्दे–एवं जहा बितियसए सभाउद्देसए वत्तव्वया सच्चेव अपरिसेसा नेयव्वा। तीसे णं चमरचंचाए रायहानीए दाहिणपच्चत्थिमे णं छक्कोडिसए पणपन्नं च कोडीओ पणतीसं च सय सहस्साइं पन्नासं च सहस्साइं अरुणोदगसमुद्दं तिरियं वीइवइत्ता, एत्थ णं चमरस्स असुरिंदस्स असुरकुमाररन्नो चमरचंचे नामं आवासे पन्नत्ते–चउरासीइं जोयणसहस्साइं आयामविक्खंभेणं, दो जोयणसयसहस्सा पन्नट्ठिं च सहस्साइं छच्च बत्तीसे जोयणसए किंचि विसेसाहिए परिक्खेवेणं। Translated Sutra: ભગવન્ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરનો ચમરચંચા નામે આવાસ ક્યાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણમાં તિર્છા અસંખ્ય દ્વીપસમુદ્ર ગયા પછી૦ આદિ જેમ શતક – ૨માં સભા ઉદ્દેશકની વક્તવ્યતા છે, તે સંપૂર્ણ જાણવી. વિશેષ એ કે – અહી ઉત્પાત પર્વતનું નામ તિગિચ્છકૂટ છે, ચમરચંચા રાજધાની છે, ચમરચંચ નામે આવાસપર્વત છે અને | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१३ |
उद्देशक-६ उपपात | Gujarati | 587 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] तए णं समणे भगवं महावीरे अन्नया कयाइ रायगिहाओ नगराओ गुणसिलाओ चेइयाओ पडिनिक्खमइ, पडिनिक्खमित्ता बहिया जनवयविहारं विहरइ।
तेणं कालेणं तेणं समएणं चंपा नामं नयरी होत्था–वण्णओ। पुण्णभद्दे चेइए–वण्णओ। तए णं समणे भगवं महावीरे अन्नदा कदाइ पुव्वानुपुव्विं चरमाणे गामानुगामं दूइज्जमाणे सुहंसुहेणं विहरमाणे जेणेव चंपा नगरी जेणेव पुण्णभद्दे चेइए तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं ओग्गहं ओगिण्हइ ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ।
तेणं कालेणं तेणं समएणं सिंधूसोवीरेसु जणवएसु वीतीभए नामं नगरे होत्था–वण्णओ। तस्स णं वीतीभयस्स नगरस्स बहिया उत्तरपुरत्थिमे Translated Sutra: સૂત્ર– ૫૮૭. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે અન્ય કોઈ દિને રાજગૃહીનગરીના ગુણશીલચૈત્યથી યાવત્ વિહાર કર્યો તે કાળે, તે સમયે ચંપા નગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતું. ત્યારે ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે પૂર્વાનુપૂર્વી ચાલતા યાવત્ વિચરતા ચંપાનગરીમાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું ત્યાં આવ્યા. આવીને યાવત્ વિચરે છે. તે કાળે, તે | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१३ |
उद्देशक-७ भाषा | Gujarati | 589 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी–आया भंते! भासा? अन्ना भासा?
गोयमा! नो आया भासा, अन्ना भासा।
रूविं भंते! भासा? अरूविं भासा?
गोयमा! रूविं भासा, नो अरूविं भासा।
सचित्ता भंते! भासा? अचित्ता भासा?
गोयमा! नो सचित्ता भासा, अचित्ता भासा।
जीवा भंते! भासा? अजीवा भासा?
गोयमा! नो जीवा भासा, अजीवा भासा।
जीवाणं भंते! भासा? अजीवाणं भासा?
गोयमा! जीवाणं भासा, नो अजीवाणं भासा।
पुव्विं भंते! भासा? भासिज्जमाणी भासा? भासासमयवीतिक्कंता भासा?
गोयमा! नो पुव्विं भासा, भासिज्जमाणी भासा, नो भासासमयवीतिक्कंता भासा।
पुव्विं भंते! भासा भिज्जति? भासिज्जमाणी भासा भिज्जति? भासासमयवीतिक्कंता भासा भिज्जति?
गोयमा! Translated Sutra: રાજગૃહમાં આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! ભાષા આત્મારૂપ છે કે બીજું છે ? ગૌતમ ! ભાષા આત્મા નથી. ભાષા બીજું છે. ભગવન્ ! ભાષા, રૂપી છે કે અરૂપી ? ગૌતમ ! ભાષા રૂપી છે, અરૂપી નથી. ભગવન્ ! ભાષા સચિત્ત છે કે અચિત્ત ? ગૌતમ ! ભાષા સચિત્ત નથી, અચિત્ત છે. ભગવન્ ! ભાષા જીવ છે કે અજીવ ? ગૌતમ ! ભાષા જીવ નથી, અજીવ છે. ભગવન્ ! ભાષા જીવોને હોય | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१३ |
उद्देशक-७ भाषा | Gujarati | 590 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] आया भंते! मणे? अन्ने मणे?
गोयमा! नो आया मणे, अन्ने मणे।
रूविं भंते! मणे? अरूविं मणे?
गोयमा! रूविं मणे, नो अरूविं मणे।
सचित्ते भंते! मणे? अचित्ते मणे?
गोयमा! नो सचित्ते मणे, अचित्ते मणे।
जीवे भंते! मणे? अजीवे मणे?
गोयमा! नो जीवे मणे, अजीवे मणे।
जीवाणं भंते! मणे? अजीवाणं मणे?
गोयमा! जीवाणं मणे, नो अजीवाणं मणे।
पुव्विं भंते! मणे? मणिज्जमाणे मणे? मणसमयवीतिक्कंते मणे?
गोयमा! नो पुव्विं मणे, मणिज्जमाणे मणे, नो मणसमयवीतिक्कंते मणे।
पुव्विं भंते! मणे भिज्जति, मणिज्जमाणे मणे भिज्जति, मणसमयवीतिक्कंते मणे भिज्जति?
गोयमा! नो पुव्विं मणे भिज्जति, मणिज्जमाणे मणे भिज्जति, नो मनसमयवीतिक्कंते Translated Sutra: સૂત્ર– ૫૯૦. ભગવન્ ! મન, આત્મા છે કે અન્ય ? ગૌતમ ! મન આત્મા નથી અન્ય છે. જેમ ‘ભાષા’માં કહ્યું તેમ ‘મન’ માટે કહેવું યાવત્ અજીવોને મન ન હોય. ભગવન્ ! મનન પૂર્વે મન હોય, મનન કરતી વેળા મન હોય ? એ પ્રમાણે ‘ભાષા’ મુજબ કહેવું. ભગવન્ ! મનન પૂર્વે મન ભેદાય, મનન કરતા મન ભેદાય કે મનન સમય વીત્યા પછી મન ભેદાય છે ? એ પ્રમાણે જેમ ‘ભાષા’માં | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१३ |
उद्देशक-७ भाषा | Gujarati | 592 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] कतिविहे णं भंते! काये पन्नत्ते?
गोयमा! सत्तविहे काये पन्नत्ते, तं जहा–ओरालिए, ओरालियमीसए, वेउव्विए, वेउव्विय-मीसए, आहारए, आहारगमीसए, कम्मए।
कतिविहे णं भंते! मरणे पन्नत्ते?
गोयमा! पंचविहे मरणे पन्नत्ते, तं जहा–आवीचियमरणे, ओहिमरणे, आतियंतियमरणे, बालमरणे, पंडियमरणे।
आवीचियमरणे णं भंते! कतिविहे पन्नत्ते?
गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा–दव्वावीचियमरणे, खेत्तावीचियमरणे, कालावीचियमरणे, भवावीचियमरणे, भावावीचियमरणे।
दव्वावीचियमरणे णं भंते! कतिविहे पन्नत्ते?
गोयमा! चउव्विहे पन्नत्ते, तं जहा– नेरइयदव्वावीचियमरणे, तिरिक्खजोणियदव्वावीचिय-मरणे, मनुस्सदव्वावीचियमरणे, Translated Sutra: ભગવન્ ! મરણ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ – આવીચિક મરણ, અવધિ મરણ, આત્યંતિક મરણ, બાળ મરણ અને પંડિત મરણ. આવીચિક મરણ કેટલા ભેદે ? ગૌતમ ! પાંચ ભેદે – દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવથી. આવીચિક મરણ. ભગવન્ ! દ્રવ્યાવીચિક મરણ કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર ભેદે – નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, અને દેવ – દ્રવ્યાવીચિક મરણ. ભગવન્ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१३ |
उद्देशक-८ कर्मप्रकृत्ति | Gujarati | 593 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] कति णं भंते! कम्मपगडीओ पन्नत्ताओ?
गोयमा! अट्ठ कम्मपगडीओ पन्नत्ताओ। एवं बंधट्ठिइ-उद्देसो भाणियव्वो निरवसेसो जहा पन्नवणाए।
सेवं भंते! सेवं भंते! त्ति। Translated Sutra: ભગવન્ ! કર્મપ્રકૃતિ કેટલી છે ? ગૌતમ ! આઠ. અહીં પ્રજ્ઞાપના સૂત્રનું પદ – ૨૩ ‘બંધ સ્થિતિ’ ઉદ્દેશો સંપૂર્ણ કહેવો. ભગવન્ ! તે એમ જ છે. તે એમ જ છે. | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१३ |
उद्देशक-९ अनगारवैक्रिय | Gujarati | 594 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी–से जहानामए केइ पुरिसे केयाघडियं गहाय गच्छेज्जा, एवामेव अनगारे वि भावियप्पा केयाघडियाकिच्चहत्थगएणं अप्पाणेणं उड्ढं वेहासं उप्पएज्जा?
हंता उप्पएज्जा।
अनगारे णं भंते! भावियप्पा केवतियाइं पभू केयाघडियाकिच्चहत्थगयाइं रूवाइं विउव्वित्तए?
गोयमा! से जहानामए जुवतिं जुवाणे हत्थेणं हत्थे गेण्हेज्जा, चक्कस्स वा नाभी अरगाउत्ता सिया, एवामेव अनगारे वि भावि-अप्पा वेउव्वियसमुग्घाएणं समोहण्णइ जाव पभू णं गोयमा! अनगारे णं भाविअप्पा केवलकप्पं जंबुद्दीवं दीवं बहूहिं इत्थिरूवेहिं आइण्णं वितिकिण्णं उवत्थडं संथडं फुडं अवगाढावगाढं करेत्तए। एस णं Translated Sutra: રાજગૃહમાં યાવત્ આ પ્રમાણે કહ્યું – જેમાં કોઈ પુરુષ દોરીથી બાંધેલ ઘડી લઈને ચાલે, શું તે રીતે ભાવિતાત્મા અણગાર પણ દોરીથી બાંધેલી ઘડી સ્વયં હાથમાં લઈને ઊંચે આકાશમાં ઊડી શકે છે ? હા, ગૌતમ ! ઊડી શકે છે. ભગવન્ ! ભાવિતાત્મા અણગાર દોરીથી બાંધેલ ઘડી હાથમાં લઈને કેટલા રૂપો વિકુર્વવા સમર્થ છે ? ગૌતમ! જેમ કોઈ યુવતિને યુવાન | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१३ |
उद्देशक-१० समुदघात | Gujarati | 595 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] कति णं भंते! छाउमत्थियसमुग्घाया पन्नत्ता?
गोयमा! छ छाउमत्थिया समुग्घाया पन्नत्ता, तं जहा– वेयणासमुग्घाए, एवं छाउमत्थिय-समुग्घाया नेयव्वा, जहा पन्नवणाए जाव आहारगसमुग्घायेत्ति।
सेवं भंते! सेवं भंते! त्ति जाव विहरइ। Translated Sutra: ભગવન્ ! છાદ્મસ્થિક સમુદ્ઘાત કેટલા છે ? ગૌતમ ! છ. તે આ – વેદના સમુદ્ઘાત આદિ છાદ્મસ્થિક સમુદ્ઘાત પ્રજ્ઞાપના પદ – ૩૬ માં કહ્યા મુજબ ‘આહારસમુદ્ઘાત’ પર્યન્ત જાણવુ. ભગવન્ ! એમ જ છે. | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-१ चरम | Gujarati | 597 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी–अनगारे णं भंते! भावियप्पा चरमं देवावासं वीतिक्कंते, परमं देवावासमसंपत्ते, एत्थ णं अंतरा कालं करेज्जा, तस्स णं भंते! कहिं गती? कहिं उववाए पन्नत्ते?
गोयमा! जे से तत्थ परिपस्सओ तल्लेसा देवावासा, तहिं तस्स गती, तहिं तस्स उववाए पन्नत्ते। से य तत्थ गए विराहेज्जा कम्मलेस्सामेव पडिपडति, से य तत्थ गए नो विराहेज्जा, तामेव लेस्सं उवसंपज्जित्ताणं विहरइ। Translated Sutra: સૂત્ર– ૫૯૭. રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! ભાવિતાત્મા અણગાર જેણે. ચરમ દેવલોકનું ઉલ્લંઘન કરેલ હોય, પણ પરમ દેવલોકને પ્રાપ્ત ન થયેલ હોય, જો તે અંતરમાં જ કાળ કરે તો હે ભગવન્ ! તેની કઈ ગતિ થાય ?, ક્યાં ઉપપાત થાય ? ગૌતમ ! જે ત્યાં આસપાસમાં તે લેશ્યાવાળા દેવાવાસ હોય, ત્યાં તેનો ઉપપાત કહ્યો | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-१ चरम | Gujarati | 599 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] नेरइया णं भंते! किं अनंतरोववन्नगा? परंपरोववन्नगा? अनंतर-परंपरअणुववन्नगा?
गोयमा! नेरइया अनंतरोववन्नगा वि, परंपरोववन्नगा वि, अनंतर-परंपरअणुववन्नगा वि।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–नेरइया अनंतरोववन्नगा वि, परंपरोववन्नगा वि, अनंतर-परंपर-अणुववन्नगा वि?
गोयमा! जे णं नेरइया पढमसमयोववन्नगा ते णं नेरइया अनंतरोववन्नगा, जे णं नेरइया अपढम-समयोववन्नगा ते णं नेरइया परंपरोववन्नगा, जे णं नेरइया विग्गहगइसमावन्नगा ते णं नेरइया अनंतर-परंपर-अणुववन्नगा। से तेणट्ठेणं जाव अनंतर-परंपर-अणुववन्नगा वि। एवं निरंतरं जाव वेमाणिया।
अनंतरोववन्नगा णं भंते! नेरइया किं नेरइयाउयं पकरेंति? Translated Sutra: ભગવન્ ! નૈરયિકો અનંતરોપપન્નક છે, પરંપરોપપન્નક છે કે અનંતરપરંપરાનુપપન્નક છે ? ગૌતમ ! નૈરયિકો આ ત્રણે છે. ભગવન્ ! એમ કહો છો કે ત્રણે છે ? ગૌતમ ! જે નૈરયિક પ્રથમ સમય – ઉપપન્નક છે, તે નૈરયિક અનંતરોપપન્નક છે, જે નૈરયિક દ્વિતીય તૃતીય આદિ સમયમાં વર્તી રહ્યા છે, તે પરંપરોપપન્નક છે અને જે નૈરયિક વિગ્રહગતિમાં છે, તે અનંતરા | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-२ उन्माद | Gujarati | 600 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] कतिविहे णं भंते! उम्मादे पन्नत्ते?
गोयमा! दुविहे उम्मादे पन्नत्ते, तं जहा–जक्खाएसे य, मोहणिज्जस्स य कम्मस्स उदएणं। तत्थ णं जे से जक्खाएसे से णं सुहवेयणतराए चेव सुहविमोयणतराए चेव। तत्थ णं जे से मोहणिज्जस्स कम्मस्स उदएणं से णं दुहवेयणतराए चेव दुहविमोयणतराए चेव।
नेरइयाणं भंते! कतिविहे उम्मादे पन्नत्ते?
गोयमा! दुविहे उम्मादे पन्नत्ते, तं जहा–जक्खाएसे य, मोहणिज्जस्स य कम्मस्स उदएणं।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–नेरइयाणं दुविहे उम्मादे पन्नत्ते, तं जहा–जक्खाएसे य, मोहणिज्जस्स य कम्मस्स उदएणं?
गोयमा! देवे वा से असुभे पोग्गले पक्खिवेज्जा, से णं तेसिं असुभाणं पोग्गलाणं Translated Sutra: સૂત્ર– ૬૦૦. ભગવન્ ! ઉન્માદ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે – યક્ષાવેશથી અને મોહનીયકર્મના ઉદયથી. તેમાં જે યક્ષાવેશ છે, તે સુખે વેદાય છે અને સુખે છોડાવાય છે. તેમાં જે મોહનીય કર્મના ઉદયથી છે, તે દુઃખથી વેદાય છે અને દુઃખથી છોડાવાય છે. ભગવન્ ! નારક જીવોમાં કેટલા ભેદે ઉન્માદ છે ? ગૌતમ ! બે ભેદે – યક્ષાવેશથી અને મોહનીયકર્મ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-२ उन्माद | Gujarati | 602 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] जाहे णं भंते! ईसाने देविंदे देवराया तमुक्कायं काउकामे भवति से कहमियाणिं पकरेति?
गोयमा! ताहे चेव णं से ईसाने देविंदे देवराया अब्भिंतरपरिसए देवे सद्दावेति। तए णं ते अब्भिंतरपरिसगा देवा सद्दाविया समाणा मज्झिमपरिसए देवे सद्दावेंति। तए णं ते मज्झिमपरिसगा देवा सद्दाविया समाणा बाहिरपरिसए देवे सद्दावेंति।
तए णं ते बाहिरपरिसगा देवा सद्दाविया समाणा बाहिरबाहिरगे देवे सद्दावेंति। तए णं ते बाहिरबाहिरगा देवा सद्दाविया समाणा आभिओगिए देवे सद्दावेंति। तए णं ते आभिओगिया देवा सद्दाविया समाणा तमुक्काइए देवे सद्दावेंति। तए णं ते तमुक्काइया देवा सद्दाविया समाणा तमुक्कायं Translated Sutra: ભગવન્ ! જ્યારે દેવેન્દ્ર દેવરાજ ઇશાન તમસ્કાયને કરવા ઇચ્છે, ત્યારે તે કઈ રીતે કરે છે ? ગૌતમ ! ત્યારે દેવેન્દ્ર દેવરાજ ઇશાન અભ્યંતર પર્ષદાના દેવોને બોલાવે છે, બોલાવાયેલ તે આભ્યંતર પર્ષદાના દેવો, એ પ્રમાણે શક્રમાં કહ્યા મુજબ યાવત્ આભિયોગિક દેવોને બોલાવે છે, તેઓ તમસ્કાય દેવોને બોલાવે છે ત્યારે તે તમસ્કાય દેવો | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-३ शरीर | Gujarati | 603 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] देवे णं भंते! महाकाए महासरीरे अनगारस्स भावियप्पणो मज्झंमज्झेणं वीइवएज्जा?
गोयमा! अत्थेगतिए वीइवएज्जा, अत्थेगतिए नो वीइवएज्जा।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–अत्थेगतिए वीइवएज्जा, अत्थेगतिए नो वीइवएज्जा?
गोयमा! दुविहा देवा पन्नत्ता, तं जहा–मायीमिच्छादिट्ठीउववन्नगा य, अमायीसम्मदिट्ठी-उववन्नगा य। तत्थ णं जे से मायी-मिच्छदिट्ठीउववन्नए देवे से णं अनगारं भावियप्पाणं पासइ, पासित्ता नो वंदइ, नो नमंसइ, नो सक्कारेइ, नो सम्माणेइ, नो कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासइ।
से णं अनगारस्स भावियप्पणो मज्झंमज्झेणं वीइवएज्जा। तत्थ णं जे से अमायी-सम्मद्दिट्ठीउववन्नए देवे Translated Sutra: ભગવન્ ! મહાકાય, મહાશરીર દેવ ભાવિતાત્મા અણગારની ઠીક મધ્યમાંથી થઈ નીકળી જાય ? ગૌતમ ! કોઈ જાય, કોઈ ન જાય. ભગવન્ ! એમ કેમ કહ્યું? ગૌતમ ! દેવો બે ભેદે છે – માયી મિથ્યાદૃષ્ટિ ઉપપન્નક અને અમાયી સમ્યગ્દૃષ્ટિ ઉપપન્નક. તેમાં જે માયી મિથ્યાદૃષ્ટિ ઉપપન્નક દેવ છે, તે ભાવિતાત્મા અણગારને જોઈને વંદન, નમસ્કાર, સત્કાર કરતા નથી, | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-३ शरीर | Gujarati | 604 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] अत्थि णं भंते! नेरइयाणं सक्कारे इ वा? सम्माणे इ वा? किइकम्मे इ वा? अब्भुट्ठाणे इ वा? अंजलिपग्गहे इ वा? आसनाभिग्गहे इ वा? आसनानुप्पदाणे इ वा? एतस्स पच्चुग्गच्छणया? ठियस्स पज्जुवासणया? गच्छंतस्स पडिसंसाहणया?
नो इणट्ठे समट्ठे।
अत्थि णं भंते! असुरकुमाराणं सक्कारे इ वा? सम्माणे इ वा जाव गच्छंतस्स पडिसंसाहणया वा?
हंता अत्थि। एवं जाव थणियकुमाराणं। पुढविकाइयाणं जाव चउरिंदियाणं–एएसिं जहा नेरइयाणं।
अत्थि णं भंते! पंचिंदियतिरिक्खजोणियाणं सक्कारे इ वा जाव गच्छंतस्स पडिसंसाहणया वा?
हंता अत्थि। नो चेव णं आसणाभिग्गहे इ वा, आसणाणुप्पयाणे इ वा।
अत्थि णं भंते! मनुस्साणं सक्कारे Translated Sutra: સૂત્ર– ૬૦૪. ભગવન્ ! શું નારકોમાં સત્કાર, સન્માન, કૃતિકર્મ, અભ્યુત્થાન, અંજલિ પ્રગ્રહ, આસનાભિગ્રહ, આસનાનુપ્રદાન કે નારકોની સામે જવું, બેસેલાની સેવા કરવી, જનારની પાછળ જવું, આદિ વિનયભક્તિ છે ? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્ ! અસુરકુમારોમાં સત્કાર, સન્માન યાવત્ અનુગમનાદિ વિનય છે ? હા, છે. એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમાર | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-३ शरीर | Gujarati | 606 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] रयणप्पभपुढविनेरइया णं भंते! केरिसयं पोग्गलपरिणामं पच्चणुब्भवमाणा विहरंति?
गोयमा! अनिट्ठं अकंतं अप्पियं असुभं अमणुन्नं अमणामं। एवं जाव अहेसत्तमापुढविनेरइया।
रयणप्पभपुढविनेरइया णं भंते! केरिसयं वेदनापरिणामं पच्चणुब्भवमाणा विहरंति?
गोयमा! अनिट्ठं जाव अमणामं। एवं जहा जीवाभिगमे बितिए नेरइयउद्देसए जाव–
अहेसत्तमापुढविनेरइया णं भंते! केरिसयं परिग्गहसण्णापरिणामं पच्चणुब्भवमाणा विहरंति?
गोयमा! अनिट्ठं जाव अमणामं।
सेवं भंते! सेवं भंते! त्ति। Translated Sutra: ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વી નૈરયિકો કેવા પુદ્ગલ પરિણામને અનુભવતા વિચરે છે ? ગૌતમ ! અનિષ્ટ યાવત્ અમણામ. એ પ્રમાણે યાવત્ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક જાણવા. આ પ્રમાણે વેદના પરિણામ જાણવા, એ પ્રમાણે જેમ જીવાભિગમમાં બીજા નૈરયિક ઉદ્દેશકમાં કહ્યું તેમ કહેવું – યાવત્ – ભગવન્ ! અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક કેવા પરિગ્રહ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-४ पुदगल | Gujarati | 607 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] एस णं भंते! पोग्गले तीतमनंतं सासयं समयं लुक्खी? समयं अलुक्खी? समयं लुक्खी वा अलुक्खी वा? पुव्विं च णं करणेणं अनेगवण्णं अनेगरूवं परिणाम परिणमइ? अहे से परिणामे निज्जिण्णे भवइ, तओ पच्छा एगवण्णे एगरूवे सिया?
हंता गोयमा! एस णं पोग्गले तीतमनंतं सासयं समयं तं चेव जाव एगरूवे सिया।
एस णं भंते! पोग्गले पडुप्पन्नं सासयं समयं लुक्खी? एवं चेव।
एस णं भंते! पोग्गले अनागय सासयं समयं लुक्खी? एवं चेव।
एस णं भंते! खंधे तीतमनंतं सासयं समयं लुक्खी? एवं चेव खंधे वि जहा पोग्गले। Translated Sutra: ભગવન્ ! શું આ પુદ્ગલ અતીતમાં અનંત, શાશ્વત, એક સમય સુધી રૂક્ષ, એક સમય અરૂક્ષ, એક સમય રૂક્ષ અને અરૂક્ષ બંને સ્પર્શવાળો રહેલ છે ? પહેલાં કરણ દ્વારા અનેક વર્ણ અનેક રૂપવાળા પરિણામથી પરિણત થયા અને પછી તે પરિણામ નિર્જિર્ણ થઈને પછી એક વર્ણ અને એક રૂપવાળા થયા છે ? હા, ગૌતમ ! તેમ થયું છે. ભગવન્ ! આ પુદ્ગલ શાશ્વત વર્તમાનકાળમાં | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-४ पुदगल | Gujarati | 608 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] एस णं भंते! जीवे तीतमनंतं सासयं समयं दुक्खी? समयं अदुक्खी? समयं दुक्खी वा अदुक्खी वा? पुव्विं च णं करणेणं अनेगभावं अनेगभूयं परिणामं परिणमइ? अहे से वेयणिज्जे निजिण्णे भवइ, तओ पच्छा एगभावे एगभूए सिया?
हंता गोयमा! एस णं जीवे तीतमनंतं सासयं समयं जाव एगभूए सिया। एवं पडुप्पन्नं सासयं समयं, एवं अनागयमनंतं सासयं समयं। Translated Sutra: ભગવન્ ! શું આ જીવ અનંત, શાશ્વત કાળમાં એક સમયમાં દુઃખી, એક સમયમાં સુખી, એક સમયમાં દુઃખી અને સુખી હતો ? પહેલા કરણ દ્વારા અનેક ભાવવાળા અનેકભૂત પરિણામથી પરિણત થયેલ ? ત્યારપછી વેદનીયની નિર્જરા થતા એક ભાવ, એકરૂપવાળો હતો ? હા, ગૌતમ ! તેમ હતો. આ પ્રમાણે શાશ્વત, વર્તમાનકાળમાં પણ જાણવુ. એ રીતે અનંત શાશ્વત અનાગત કાળમાં પણ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-४ पुदगल | Gujarati | 609 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] परमाणुपोग्गले णं भंते! किं सासए? असासए?
गोयमा! सिय सासए, सिय असासए।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–सिय सासए, सिय असासए?
गोयमा! दव्वट्ठयाए सासए, वण्णपज्जवेहिं गंधपज्जवेहिं रसपज्जवेहिं फासपज्जवेहिं असासए। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–सिय सासए, सिय असासए। Translated Sutra: સૂત્ર– ૬૦૯. ભગવન્ ! પરમાણુ પુદ્ગલ શું શાશ્વત કે અશાશ્વત ? ગૌતમ ! કથંચિત શાશ્વત, કથંચિત અશાશ્વત. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! દ્રવ્યાર્થતાથી શાશ્વત, વર્ણ યાવત્ સ્પર્શ પર્યાયોથી અશાશ્વત છે, તેથી કહ્યું કથંચિત શાશ્વત અને કથંચિત અશાશ્વત છે. સૂત્ર– ૬૧૦. ભગવન્ ! પરમાણુ પુદ્ગલ ચરમ છે કે અચરમ ? ગૌતમ ! દ્રવ્યાદેશથી | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-४ पुदगल | Gujarati | 611 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] कतिविहे णं भंते! परिणामे पन्नत्ते?
गोयमा! दुविहे परिणामे पन्नत्ते, तं जहा–जीवपरिणामे य, अजीवपरिणामे य। एवं परिणामपयं निरवसेसं भाणियव्वं।
सेवं भंते! सेवं भंते! त्ति जाव विहरइ। Translated Sutra: ભગવન્ ! પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે છે – જીવ પરિણામ અને અજીવ પરિણામ. એ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રનું ૧૩ મુ ‘પરિણામપદ’ સંપૂર્ણ કહેવું. ભગવન્ ! તે એમ જ છે ૨. યાવત્ ગૌતમસ્વામી વિચરે છે. | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-५ अग्नि | Gujarati | 612 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] नेरइए णं भंते! अगनिकायस्स मज्झंमज्झेणं वीइवएज्जा?
गोयमा! अत्थेगतिए वीइवएज्जा, अत्थेगतिए नो वीइवएज्जा।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–अत्थेगतिए वीइवएज्जा, अत्थेगतिए नो वीइवएज्जा?
गोयमा! नेरइया दुविहा पन्नत्ता, तं जहा–विग्गहगतिसमावन्नगा य, अविग्गहगतिसमावन्नगा य। तत्थ णं जे से विग्गहगति-समावन्नए नेरइए से णं अगनिकायस्स मज्झंमज्झेणं वीइवएज्जा।
से णं त्थ ज्झियाएज्जा?
नो इणट्ठे समट्ठे, नो खलु तत्थ सत्थं कमइ। तत्थ णं जे से अविग्गहगतिसमावन्नए नेरइए से णं अगनिकायस्स मज्झंमज्झेणं नो वीइवएज्जा। से तेणट्ठेणं जाव नो वीइवएज्जा।
असुरकुमारे णं भंते! अगनिकायस्स मज्झंमज्झेणं Translated Sutra: ભગવન્ ! નૈરયિક, અગ્નિકાયની વચ્ચોવચ્ચથી જઈ શકે ? ગૌતમ ! કેટલાક જાય, કેટલાક ન જાય. ભગવન્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! નૈરયિકો બે ભેદે છે – વિગ્રહગતિ સમાપન્નક અને અવિગ્રહગતિ સમાપન્નક. તેમાં જે વિગ્રહગતિ સમાપન્નક છે, તે નૈરયિક અગ્નિકાયની વચ્ચોવચ્ચથી નીકળી જાય, ભગવન્ ! શું તેમાં તે બળી જાય ? ના, તે અર્થ સમર્થ નથી. કેમ કે. તેના | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-५ अग्नि | Gujarati | 614 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] देवे णं भंते! महिड्ढीए जाव महेसक्खे बाहिरए पोग्गले अपरियाइत्ता पभू तिरियपव्वयं वा तिरियभित्तिं वा उल्लंघेत्तए वा पल्लंघेत्तए वा?
नो इणट्ठे समट्ठे।
देवे णं भंते! महिड्ढीए जाव महेसक्खे बाहिरए पोग्गले परियाइत्ता पभू तिरिय पव्वयं वा तिरियभित्तिं वा उल्लंघेत्तए वा पल्लंघेत्तए वा?
हंता पभू।
सेवं भंते! सेवं भंते! त्ति। Translated Sutra: ભગવન્ ! મહર્દ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ બાહ્ય પુદ્ગલો ગ્રહણ કર્યા વિના તિર્છા પર્વત કે તિર્છી ભીંતને ઉલ્લંઘવા કે પ્રલંઘવા સમર્થ છે ? ગૌતમ ! ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્ ! મહર્દ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ બાહ્ય પુદ્ગલ ગ્રહણ કરીને તિર્છો યાવત્ પ્રલંઘવાને સમર્થ છે ? હા, છે. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-६ आहार | Gujarati | 615 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी–नेरइया णं भंते! किमाहारा, किंपरिणामा, किंजोणिया, किंठितीया पन्नत्ता?
गोयमा! नेरइया णं पोग्गलाहारा, पोग्गलपरिणामा, पोग्गलजोणिया, पोग्गलट्ठितीया, कम्मोवगा, कम्मनियाणा, कम्मट्ठितीया कम्मुणामेव विप्परियासमेंति। एवं जाव वेमाणिया। Translated Sutra: સૂત્ર– ૬૧૫. રાજગૃહમાં યાવત્ આમ કહ્યું – ભગવન્ ! નૈરયિકો શું આહારે છે ? શું પરિણામે છે ? કઈ યોનિવાળા છે? કેટલી સ્થિતિ છે ? ગૌતમ ! નૈરયિક પુદ્ગલાહારી, પુદ્ગલ પરિણામી, પુદ્ગલ યોનિક, પુદ્ગલ સ્થિતિક છે, તેઓ કર્મોપક, કર્મનિદાના, કર્મસ્થિતિક, કર્મોને કારણે જ વિપર્યાસને પામે છે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. સૂત્ર– | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-६ आहार | Gujarati | 617 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] जाहे णं भंते! सक्के देविंदे देवराया दिव्वाइं भोगभोगाइं भुंजिउकामे भवइ से कहमियाणिं पकरेति?
गोयमा! ताहे चेव णं से सक्के देविंदे देवराया एगं महं नेमिपडिरूवगं विउव्वइ–एगं जोयणसयसहस्सं आयामविक्खंभेणं, तिन्नि जोयणसयसहस्साइं जाव अद्धंगुलं च किंचिविसेसाहियं परिक्खेवेणं। तस्स णं नेमिपडिरूवगस्स उवरिं बहुसमरमणिज्जे भूमि भागे पन्नत्ते जाव मणीणं फासो।
तस्स णं नेमिपडिरूवगस्स बहुमज्झदेसभागे, एत्थ णं महं एगं पासायवडेंसगं विउव्वइ–पंच जोयणसयाइं उड्ढं उच्चत्तेणं, अड्ढाइज्जाइं जोयणसयाइं विक्खंभेणं, अब्भुग्गय-मूसिय-पहसियमिव वण्णओ जाव पडिरूवं। तस्स णं पासायवडेंसगस्स Translated Sutra: ભગવન્ ! જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક્ર, દિવ્ય ભોગોપભોગ ભોગવવાને ઇચ્છે, તો તે કયા પ્રકારે ઉપભોગ કરે ? ગૌતમ ! ત્યારે તે શક્રેન્દ્ર એક મહાચક્ર સદૃશ ગોળાકાર વિકુર્વે, તે સ્થાન લંબાઈ – પહોળાઈથી એક લાખ યોજન હોય, તેની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજન યાવત્ ૧૩|| અંગુલ હોય છે. નેમિ પ્રતિરૂપક તે સ્થાનનો ઉપરી ભૂમિભાગ બહુસમ રમણીય યાવત્ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-७ संसृष्ट | Gujarati | 618 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] रायगिहे जाव परिसा पडिगया। गोयमादी! समणे भगवं महावीरे भगवं गोयमं आमंतेत्ता एवं वयासी चिर संसिट्ठोसि मे गोयमा! चिरसंथुओसि मे गोयमा! चिरपरिचिओसि मे गोयमा! चिरजुसिओसि मे गोयमा! चिरानुगओसि मे गोयमा! चिरानुवत्तीसि मे गोयमा! अनंतरं देवलोए अनंतरं माणुस्सए भवे, किं परं मरणा कायस्स भेदा इओ चुता दो वि तुल्ला एगट्ठा अविसेसमणाणत्ता भविस्सामो। Translated Sutra: રાજગૃહમાં યાવત્ એમ કહ્યું, પર્ષદા પાછી ગઈ. હે ગૌતમ ! એ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમને સંબોધીને આમ કહ્યું – હે ગૌતમ ! તું મારી સાથે ચિર સંશ્લિષ્ટ છે, તું મારો ચિરસંસ્તુત છે, મારો ચિરપરિચિત છે, ચિર કાલ સેવિત છે, મારે ચિરકાળથી તું અનુગામી છે, ગૌતમ ! તું મારી સાથે ચિરાનુવૃત્તિ છે. અનંતર દેવલોકે, અનંતર માનુષ્ય ભવમાં | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-७ संसृष्ट | Gujarati | 619 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] जहा णं भंते! वयं एयमट्ठं जाणामो-पासामो, तहा णं अनुत्तरोववाइया वि देवा एयमट्ठं जाणंति-पासंति?
हंता गोयमा! जहा णं वयं एयमट्ठं जाणामो-पासामो, तहा णं अनुत्तरोववाइया वि देवा एयमट्ठं जाणंति-पासंति।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–वयं एयमट्ठं जाणामो-पासामो, तहा णं अनुत्तरोववाइया वि देवा एयमट्ठं जाणंति–पासंति?
गोयमा! अनुत्तरोववाइयाणं अनंताओ मनोदव्ववग्गणाओ लद्धाओ पत्ताओ अभिसमन्ना-गयाओ भवंति। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–वयं एयमट्ठं जाणामो-पासामो, तहा णं अनुत्तरोव-वाइया वि देवा एयमट्ठं जाणंति–पासंति। Translated Sutra: ભગવન્ ! જે પ્રમાણે આપણે બંને આ અર્થને જાણીએ અને જોઈએ છીએ તે પ્રમાણે અનુત્તરોપપાતિક દેવો પણ આ અર્થને જાણે અને જુએ ? હા, ગૌતમ ! જેમ આપણે બંને આ અર્થને જાણીએ અને જોઈએ છીએ, તેમ અનુત્તરોપપાતિક દેવો પણ જાણે અને જુએ. ભગવન્ ! એમ કેમ કહો છો કે અનુત્તરોપપાતિક દેવો પણ જાણે અને જુએ. ? ગૌતમ ! અનુત્તરોપપાતિક દેવોને અનંતી મનોદ્રવ્યવર્ગણા | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-७ संसृष्ट | Gujarati | 620 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] कतिविहे णं भंते! तुल्लए पन्नत्ते?
गोयमा! छव्विहे तुल्लए पन्नत्ते, तं जहा–दव्वतुल्लए, खेत्ततुल्लए, कालतुल्लए, भवतुल्लए, भावतुल्लए, संठाणतुल्लए।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–दव्वतुल्लए-दव्वतुल्लए?
गोयमा! परमाणुपोग्गले परमाणुपोग्गलस्स दव्वओ तुल्ले, परमाणुपोग्गले परमाणुपोग्गल-वइरित्तस्स दव्वओ नो तुल्ले। दुपएसिए खंधे दुपएसियस्स खंधस्स दव्वओ तुल्ले, दुपएसिए खंधे दुपएसियवइरित्तस्स खंधस्स दव्वओ नो तुल्ले। एवं जाव दसपएसिए। तुल्लसंखेज्जपएसिए खंधे तुल्लसंखेज्जपएसियस्स खंधस्स दव्वओ तुल्ले, तुल्लसंखेज्जपएसिए खंधे तुल्लसंखेज्जपएसिय- वइरित्तस्स खंधस्स दव्वओ Translated Sutra: ભગવન્ ! તુલ્યો કેટલા ભેદે છે ? છ ભેદે છે – દ્રવ્યતુલ્ય, ક્ષેત્રતુલ્ય, કાળતુલ્ય, ભવતુલ્ય, ભાવતુલ્ય, સંસ્થાનતુલ્ય. ભગવન્ ! ‘ દ્રવ્યતુલ્ય એમ કેમ કહેવાય છે ? ગૌતમ ! એક પરમાણુ પુદ્ગલ બીજા પરમાણુ પુદ્ગલથી દ્રવ્યથી તુલ્ય છે, પરંતુ પરમાણુ પુદ્ગલ, પરમાણુ પુદ્ગલ વ્યતિરિક્ત દ્રવ્યથી તુલ્ય નથી. દ્વિપ્રદેશિક સ્કંધ, | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-७ संसृष्ट | Gujarati | 621 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] भत्तपच्चक्खायए णं भंते! अनगारे मुच्छिए गिद्धे गढिए अज्झोववन्ने आहारमाहारेति, अहे णं वीससाए कालं करेइ, तओ पच्छा अमुच्छिए अगिद्धे अगढिए अणज्झोववन्ने आहारमाहारेति?
हंता गोयमा! भत्तपच्चक्खायए णं अनगारे मुच्छिए गिद्धे गढिए अज्झोववन्ने आहारमाहारेति, अहे णं वीससाए कालं करेइ, तओ पच्छा अमुच्छिए अगिद्धे अगढिए अणज्झोववन्ने आहारमाहारेति।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–भत्तपच्चक्खायए णं अनगारे मुच्छिए गिद्धे गढिए अज्झोववन्ने आहारमाहारेति, अहे णं वीससाए कालं करेइ, तओ पच्छा अमुच्छिए अगिद्धे अगढिए अणज्झोववन्ने आहारमाहारेति?
गोयमा! भत्तपच्चक्खायए णं अनगारे मुच्छिए Translated Sutra: ભગવન્ ! ભક્ત પ્રત્યાખ્યાન કરનાર અણગાર, સંથારામાં કાલ ધર્મને પામે, તેને ઉત્પત્તિ સ્થાનમાં, પહેલા મૂર્ચ્છિત યાવત્ અધ્યુપપન્ન થઈ આહાર કરે છે, પછી અમૂર્ચ્છિત, અગૃદ્ધ યાવત્ અનાસક્ત આહાર હોય છે ? હા, ગૌતમ ! ભક્ત પચ્ચક્ખાણ કર્તા અણગાર એ રીતે આહાર કરે છે, | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-७ संसृष्ट | Gujarati | 622 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] अत्थि णं भंते! लवसत्तमा देवा, लवसत्तमा देवा?
हंता अत्थि।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–लवसत्तमा देवा, लवसत्तमा देवा?
गोयमा! से जहानामए केइ पुरिसे तरुणे जाव निउणसिप्पोवगए सालीण वा, वीहीण वा, गोधूमाण वा, जवाण वा, जवजवाण वा पक्काणं, परियाताणं, हरियाणं, हरियकंडाणं तिक्खेणं नवपज्जणएणं असिअएणं पडिसाहरिया-पडिसाहरिया पडिसंखिविया-पडिसंखिविया जाव इणामेव-इणामेव त्ति कट्टु सत्त लवे लुएज्जा, जदि णं गोयमा! तेसिं देवाणं एवतियं कालं आउए पहुप्पते तो णं ते देवा तेणं चेव भवग्गहणेणं सिज्झंता बुज्झंता मुच्चंता परिनिव्वायंता सव्वदुक्खाणं अंतं करेंता। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–लवसत्तमा Translated Sutra: સૂત્ર– ૬૨૨. ભગવન્ ! લવસપ્તમ દેવ શું લવસપ્તમ હોય છે ? હા, હોય છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જેમ કોઈ પુરુષ તરુણ યાવત્ નિપુણ – શિલ્પકલા જ્ઞાતા હોય, તે પરિપક્વ, કાપવાને યોગ્ય અવસ્થાને પ્રાપ્ત, પીળા પડેલ, પીળી જાળીવાળા શાલિ – વ્રીહિ – ઘઉં – જવ – જવજવની વિખરાયેલ નાલોને હાથથી એકઠા કરી, મુઠ્ઠીમાં પકડી નવી ધાર પર ચડાવેલ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-८ अंतर | Gujarati | 624 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए सक्करप्पभाए य पुढवीए केवतिए अबाहाए अंतरे पन्नत्ते?
गोयमा! असंखेज्जाइं जोयणसहस्साइं अबाहाए अंतरे पन्नत्ते।
सक्करप्पभाए णं भंते! पुढवीए बालुयप्पभाए य पुढवीए केवतिए अबाहाए अंतरे पन्नत्ते? एवं चेव। एवं जाव तमाए अहेसत्तमाए य।
अहेसत्तमाए णं भंते! पुढवीए अलोगस्स य केवतिए अबाहाए अंतरे पन्नत्ते?
गोयमा! असंखेज्जाइं जोयणसहस्साइं अबाहाए अंतरे पन्नत्ते।
इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए जोतिसस्स य केवतिए अबाहाए अंतरे पन्नत्ते?
गोयमा! सत्तनउए जोयणसए अबाहाए अंतरे पन्नत्ते।
जोतिसस्स णं भंते! सोहम्मीसाणाण य कप्पाणं केवतिए अबाहाए अंतरे पन्नत्ते?
गोयमा! Translated Sutra: ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી અને શર્કરાપ્રભા પૃથ્વીનું કેટલું અબાધાએ અંતર છે ? ગૌતમ ! અસંખ્યાત હજાર યોજન અંતર છે. ….. ભગવન્ ! શર્કરાપ્રભા અને વાલુકાપ્રભા પૃથ્વીમાં કેટલું અબાધા અંતર છે ? એ પ્રમાણે યાવત્ તમા અને અધઃસપ્તમી પૃથ્વી સુધી કહેવું. ભગવન્ ! અધઃસપ્તમી પૃથ્વી અને અલોકનું અબાધા અંતર કેટલું છે ? ગૌતમ ! અસંખ્યાત | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-८ अंतर | Gujarati | 625 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] एस णं भंते! सालरुक्खे उण्हाभिहए तण्हाभिहए दवग्गिजालाभिहए कालमासे कालं किच्चा कहिं गमिहिति? कहिं उववज्जिहिति?
गोयमा! इहेव रायगिहे नगरे सालरुक्खत्ताए पच्चायाहिती। से णं तत्थ अच्चिय-वंदिय-पूइय-सक्कारिय-सम्माणिए दिव्वे सच्चे सच्चोवाए सन्निहिय-पाडिहेरे लाउल्लोइयमहिए यावि भविस्सइ।
से णं भंते! तओहिंतो अनंतरं उव्वट्टित्ता कहिं गमिहिति? कहिं उववज्जिहिति?
गोयमा! महाविदेहे वासे सिज्झिहिति जाव सव्वदुक्खाणं अंतं काहिति।
एस णं भंते! साललट्ठिया उण्हाभिहया तण्हाभिहया दवग्गिजालाभिहया कालमासे कालं किच्चा कहिं गमिहिति? कहिं उववज्जिहिति?
गोयमा! इहेव जंबुद्दीवे दीवे Translated Sutra: ભગવન્ ! ઉષ્ણતાથી પીડિત, તૃષાથી પીડિત, દાવાગ્નિ જ્વાલાથી પીડિત આ શાલવૃક્ષ કાળમાસે કાળ કરીને ક્યાં જાય છે ? ક્યાં ઉપજે છે ? ગૌતમ ! આ જ રાજગૃહનગરમાં શાલવૃક્ષપણે ઉત્પન્ન થશે. તે ત્યાં અર્ચિત – વંદિત – પૂજિત – સત્કારિત – સન્માનિત અને દિવ્ય, સત્ય, સત્યાવપાત, સન્નિહિત પ્રાતિહાર્ય, લીપેલ – પોંતેલ પૂજનીય થશે. ભગવન્ ! | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-८ अंतर | Gujarati | 628 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] अत्थि णं भंते! अव्वाबाहा देवा, अव्वाबाहा देवा?
हंता अत्थि।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–अव्वाबाहा देवा, अव्वाबाहा देवा?
गोयमा! पभू णं एगमेगे अव्वाबाहे देवे एगमेगस्स पुरिसस्स एगमेगंसि अच्छिपत्तंसि दिव्वं देविड्ढिं, दिव्वं देवज्जुतिं, दिव्वं देवानुभागं, दिव्वं बत्तीसतिविहं नट्ठविहिं उवदंसेत्तए, नो चेव णं तस्स पुरिसस्स किंचि आबाहं वा वाबाहं वा उप्पाएइ, छविच्छेयं वा करेइ, एसुहुमं च णं उवदंसेज्जा। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–अव्वाबाहा देवा, अव्वाबाहा देवा। Translated Sutra: સૂત્ર– ૬૨૮. ભગવન્ ! શું ‘અવ્યાબાધ દેવ’ અ – વ્યાબાધ દેવ છે ? હા, છે. ભગવન્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! પ્રત્યેક અવ્યાબાધ દેવ, પ્રત્યેક પુરુષની, પ્રત્યેક આંખની પલક ઉપર દિવ્ય દેવર્દ્ધિ, દિવ્ય દેવદ્યુતિ, દિવ્ય દેવયુક્તિ, દિવ્ય દેવાનુભાગ, દિવ્ય બત્રીશવિધ નૃત્યવિધિ દેખાડવાને સમર્થ છે, એમ કરતા તે દેવ. તે પુરુષને કંઈ પણ આબાધા | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-९ अनगार | Gujarati | 631 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] अनगारे णं भंते! भावियप्पा अप्पणो कम्मलेस्सं न जाणइ, न पासइ, तं पुण जीवं सरूविं सकम्मलेस्सं जाणइ-पासइ।
हंता गोयमा! अनगारे णं भावियप्पा अप्पणो कम्मलेस्सं न जाणइ, न पासइ, तं पुण जीवं सरूविं सकम्मलेस्सं जाणइ पासइ।
अत्थि णं भंते! सरूवी सकम्मलेस्सा पोग्गला ओभासेंति उज्जोएंति तवेंति पभासेंति?
हंता अत्थि।
कयरे णं भंते! सरूवी सकम्मलेस्सा पोग्गला ओभासेंति जाव पभासेंति?
गोयमा! जाओ इमाओ चंदिम-सूरियाणं देवाणं विमानेहिंतो लेस्साओ बहिया अभिनिस्स-डाओ पभावेंति, एए णं गोयमा! ते सरूवी सकम्मलेस्सा पोग्गला ओभासेंति उज्जोएंति तवेंति पभासेंति। Translated Sutra: ભગવન્ ! ભાવિતાત્મા અણગાર. જે પોતાની કર્મલેશ્યાને ન જાણે, ન જુએ તે શું સરૂપી અને સકર્મલેશ્યને જાણે – જુએ ? હા, ગૌતમ ! ભાવિતાત્મા તે જાણે – જુએ. ભગવન્ ! શું સરૂપી સકર્મલેશ્ય પુદ્ગલો અવભાસે છે ?, પ્રકાશિત થાય છે ? હા, થાય છે. ભગવન્ ! તે સરૂપી – સકર્મલેશ્ય પુદ્ગલ કયા છે ? ગૌતમ ! ચંદ્ર અને સૂર્ય દેવના વિમાનોથી નીકળેલ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-९ अनगार | Gujarati | 632 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] नेरइयाणं भंते! किं अत्ता पोग्गला? अणत्ता पोग्गला?
गोयमा! नो अत्ता पोग्गला, अणत्ता पोग्गला।
असुरकुमाराणं भंते! किं अत्ता पोग्गला? अणत्ता पोग्गला?
गोयमा! अत्ता पोग्गला, नो अणत्ता पोग्गला। एवं जाव थणियकुमाराणं।
पुढविकाइयाणं भंते! किं अत्ता पोग्गला? अणत्ता पोग्गला?
गोयमा! अत्ता वि पोग्गला, अणत्ता वि पोग्गला। एवं जाव मनुस्साणं। वाणमंतर-जोइसिय-वेमाणियाणं जहा असुरकुमाराणं
नेरइयाणं भंते! किं इट्ठा पोग्गला? अनिट्ठा पोग्गला?
गोयमा! नो इट्ठा पोग्गला, अनिट्ठा पोग्गला। जहा अत्ता भणिया एवं इट्ठा वि, कंता वि, पिया वि, मणुण्णा वि भाणियव्वा। एए पंच दंडगा। Translated Sutra: સૂત્ર– ૬૩૨. ભગવન્ ! નૈરયિકોને આત્ત – સુખકારક પુદ્ગલ હોય કે અનાત્ત – અસુખકારક ? ગૌતમ ! આત્ત પુદ્ગલ નથી, અનાત્ત પુદ્ગલ છે. ભગવન્ ! અસુરકુમારને શું આત્ત પુદ્ગલ છે કે અનાત્ત ? ગૌતમ ! આત્ત પુદ્ગલ છે, અનાત્ત નથી. એ પ્રમાણે સ્તનિતકુમાર સુધી જાણવુ. પૃથ્વીકાયિકની પૃચ્છા. ગૌતમ ! આત્ત પુદ્ગલ પણ હોય અને અનાત્ત પુદ્ગલ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-९ अनगार | Gujarati | 634 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं भगवं गोयमे अचिरुग्गयं बालसूरियं जासुमणाकुसुमपुंजप्पकासं लोहितगं पासइ, पासित्ता जायसड्ढे जाव समुप्पन्नकोउहल्ले जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिण-पयाहिणं करेइ, करेत्ता वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता नच्चासण्णे णातिदूरे सुस्सूसमाणे नमंसमाणे अभिमुहे विनएणं पंजलियडे पज्जुवासमाणे एवं वयासी–किमिदं भंते! सूरिए? किमिदं भंते! सूरियस्स अट्ठे?
गोयमा! सुभे सूरिए, सुभे सूरियस्स अट्ठे।
किमिदं भंते! सूरिए? किमिदं भंते! सूरियस्स पभा?
गोयमा! सुभे सूरिए, सुभा सूरियस्स पभा।
किमिदं भंते सूरिए? Translated Sutra: તે કાળે, તે સમયે ગૌતમસ્વામીએ તત્કાળ ઉદિત, જાસુમણ પુષ્પ પુંજ પ્રકાશ સમાન લાલ વર્ણનો બાળસૂર્ય જોયો, જોઈને જાતશ્રદ્ધ યાવત્ સમુત્પન્ન કુતૂહલ થઈ જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવે છે યાવત્ નમીને યાવત્ આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! આ સૂર્ય શું છે ? આ સૂર્યનો અર્થ શો છે ? ગૌતમ ! સૂર્ય શુભ છે, સૂર્યનો અર્થ શુભ છે. | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-९ अनगार | Gujarati | 635 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] जे इमे भंते! अज्जत्ताए समणा निग्गंथा विहरंति, ते णं कस्स तेयलेस्सं वीईवयंति?
गोयमा! मासपरियाए समणे निग्गंथे वाणमंतराणं देवाणं तेयलेस्सं वीईवयइ। दुमासपरियाए समणे निग्गंथे असुरिंदवज्जियाणं भवनवासीणं देवाणं तेयलेस्सं वीईवयइ।
एवं एएणं अभिलावेणं–तिमासपरियाए समणे निग्गंथे असुरकुमाराणं देवाणं तेयलेस्सं वीईवयइ।
चउम्मासपरियाए समणे निग्गंथे गहगण-नक्खत्त-तारारूवाणं जोतिसियाणं देवाणं तेयलेस्सं वीईवयई।
पंचमासपरियाए समणे निग्गंथे चदिम-सूरियाणं जोतिसिंदाणं जोतिसराईणं तेयलेस्सं वीईवयइ।
छम्मासपरियाए समणे निग्गंथे सोहम्मीसाणाणं देवाणं तेयलेस्सं वीईवयइ।
सत्तमासपरियाए Translated Sutra: ભગવન્ ! જે આ શ્રમણ નિર્ગ્રન્થ આર્યત્વયુક્ત થઈ વિચરે છે, તેઓ કોની તેજોલેશ્યાનું અતિક્રમણ કરે છે ? ગૌતમ ! એક માસના પર્યાયવાળા શ્રમણ નિર્ગ્રન્થ વ્યંતર દેવોની તેજોલેશ્યાને અતિક્રમે છે. બે માસ પર્યાયવાળા શ્રમણ નિર્ગ્રન્થ અસુરેન્દ્ર વર્જીને બાકી ભવનવાસી દેવની તેજોલેશ્યાને અતિક્રમે છે. ત્રણ માસ પર્યાયવાળા |