Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-२ |
उद्देशक-३ | Gujarati | 84 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] दुविहे आयारे पन्नत्ते, तं जहा– नाणायारे चेव, नोनाणायारे चेव।
नोनाणायारे दुविहे पन्नत्ते, तं जहा–दंसणायारे चेव, नोदंसणायारे चेव।
नोदंसणायारे दुविहे पन्नत्ते, तं जहा–चरित्तायारे चेव, नोचरित्तायारे चेव।
नोचरित्तायारे दुविहे पन्नत्ते, तं जहा–तवायारे चेव, वीरियायारे चेव।
दो पडिमाओ पन्नत्ताओ, तं जहा–समाहिपडिमा चेव, उवहाणपडिमा चेव।
दो पडिमाओ पन्नत्ताओ, तं जहा–विवेगपडिमा चेव, विउसग्गपडिमा चेव।
दो पडिमाओ पन्नत्ताओ, तं जहा– ‘भद्दा चेव, सुभद्दा चेव’।
दो पडिमाओ पन्नत्ताओ, तं जहा–महाभद्दा चेव, सव्वतोभद्दा चेव।
दो पडिमाओ पन्नत्ताओ, तं जहा–खुड्डिया चेव मोयपडिमा, महल्लिया Translated Sutra: ૧. આચાર બે ભેદે છે – જ્ઞાનાચાર, નોજ્ઞાનાચાર. ૨. નોજ્ઞાનાચાર બે ભેદે છે – દર્શનાચાર, નોદર્શનાચાર. ૩. નોદર્શનાચાર બે ભેદે છે – ચારિત્રાચાર, નોચારિત્રાચાર. ૪. નોચારિત્રાચાર બે ભેદે છે – તપાચાર, વીર્યાચાર. ૧. પ્રતિમા બે ભેદે છે – સમાધિ પ્રતિમા, ઉપધાન પ્રતિમા. ૨. પ્રતિમા બે ભેદે છે – વિવેક પ્રતિમા, વ્યુત્સર્ગ પ્રતિમા. ૩. | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-२ |
उद्देशक-३ | Gujarati | 87 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तर-दाहिणे णं दो वासहरपव्वया पन्नत्ता– बहुसमतुल्ला अविसेस-मणाणत्ता अन्नमन्नंनातिवट्टंति आयाम-विक्खंभुच्चत्तोव्वेह-संठाण-परिणाहेणं, तं जहा–चुल्लहिमवंते चेव, सिहरिच्चेव।
एवं–महाहिमवंते चेव, रूप्पिच्चेव। एवं–निसढे चेव, नीलवंते चेव।
जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तर-दाहिणे णं हेमवत-हेरण्णवतेसु वासेसु दो वट्टवेयड्ढपव्वता पन्नत्ता–बहुसमतुल्ला अविसेसमणाणत्ता अन्नमन्नंणातिवट्टंति आयाम-विक्खंभुच्चत्तोव्वेह-संठाण-परिणाहेणं, तं जहा– सद्दावाती चेव, वियडावाती चेव। तत्थ णं दो देवा महिड्ढिया जाव पलिओवमट्ठितीया Translated Sutra: જંબૂદ્વીપના મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણ દિશાએ બે વર્ષધર પર્વતો કહ્યા છે – તે બહુ સમતુલ્ય, અવિશેષ, નાનાત્વરહિત, અન્યોન્ય ન ઉલ્લંઘતા તેમજ લંબાઈ – પહોળાઈ – ઊંચાઈ – ઊંડાઈ – સંસ્થાન – પરિધિ વડે સમાન છે. તે આ – લઘુ હિમવંત અને શિખરી, એ રીતે મહા હિમવંત અને રુકમી, એમ જ નિષધ અને નિલવાન પર્વત કહેવા. જંબૂદ્વીપના મેરુ પર્વતની | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-२ |
उद्देशक-३ | Gujarati | 90 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] जंबुद्दीवे दीवे–दो चंदा पभासिंसु वा पभासंति वा पभासिस्संति वा।
दो सूरिआ तविंसु वा तवंति वा तविस्संति वा।
दो कित्तियाओ, दो रोहिणीओ, दो मग्गसिराओ, दो अद्दाओ, दो पुणव्वसू, दो पूसा, दो अस्सलेसाओ, दो महाओ, दो पुव्वाफग्गुणीओ, दो उत्तराफग्गुणीओ, दो हत्था, दो चित्ताओ, दो साईओ, दो विसाहाओ, दो अनुराहा ओ, दो जेट्ठाओ, दो मूला, दो पुव्वासाढाओ, दो उत्तरासाढाओ, दो अभिईओ, दो सवना, दो धणिट्ठाओ, दो सयभिसया, दो पुव्वाभद्दवयाओ, दो उत्तराभद्दवयाओ, दो रेवतीओ दो अस्सिणीओ, दो भरणीओ [जोयं जोएंसु वा जोएंति वा जोइस्संति वा?] । Translated Sutra: સૂત્ર– ૯૦. જંબૂદ્વીપ નામક દ્વીપમાં બે ચંદ્રો પ્રકાશતા હતા – પ્રકાશે છે – પ્રકાશશે. બે સૂર્યો તપતા હતા – તપે છે – તપશે. જંબૂદ્વીપ નામક દ્વીપમાં બે કૃતિકા નક્ષત્ર છે. એ પ્રમાણે બે રોહિણી, બે મૃગશિર્ષ, બે આર્દ્રા વગેરે બે ભરણી સુધી ૨૮ – ૨૮ નક્ષત્રો જાણવા. આ નક્ષત્રોએ ચંદ્ર સાથે યોગ કર્યો હતો, કરે છે અને કરશે. તે નક્ષત્રો | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-२ |
उद्देशक-३ | Gujarati | 95 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] जंबुद्दीवस्स णं दीवस्स वेइया दो गाउयाइं उड्ढं उच्चत्तेणं पन्नत्ता।
लवने णं समुद्दे दो जोयणसयसहस्साइं चक्कवालविक्खंभेणं पन्नत्ते।
लवणस्स णं समुद्दस्स वेइया दो गाउयाइं उड्ढं उच्चत्तेणं पन्नत्ता।
धायइसंडे दीवे पुरत्थिमद्धे णं मंदरस्स पव्वयस्स उत्तर-दाहिणे णं दो वासा पन्नत्ता–बहुसमतुल्ला जाव तं जहा–भरहे चेव, एरवए चेव।
एवं–जहा जंबुद्दीवे तहा एत्थवि भाणियव्वं जाव दोसु वासेसु मनुया छव्विहंपि कालं पच्चणुभवमाणा विहरंति, तं जहा–भरहे चेव, एरवए चेव, नवरं–कूडसामली चेव, धायईरुक्खे चेव। देवा–गरुले चेव वेणुदेवे, सुदंसणे चेव। Translated Sutra: સૂત્ર– ૯૫. જંબૂદ્વીપ નામક દ્વીપની વેદિકા ઊંચાઈથી બે ગાઉ ઊર્ધ્વ કહેલી છે. લવણ સમુદ્ર ચક્રવાલ વિષ્કંભથી બે લાખ યોજન છે, તેની વેદિકા બે ગાઉ ઊંચી કહી છે. સૂત્ર– ૯૬. ધાતકીખંડદ્વીપના પૂર્વાર્દ્ધ મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણે બે વર્ષક્ષેત્રો કહ્યા છે. તે બહુ સમતુલ્ય છે. યાવત્ તે ભરત અને ઐરવત છે. જેમ જંબૂદ્વીપના | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-२ |
उद्देशक-४ | Gujarati | 99 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] समयाति वा आवलियाति वा जीवाति या अजीवाति या पवुच्चति।
आणापाणूति वा थोवेति वा जीवाति या अजीवाति या पवुच्चति।
खणाति वा लवाति वा जीवाति या आजीवाति या पवुच्चति। एवं–मुहुत्ताति वा अहोरत्ताति वा पक्खाति वा मासाति वा उडूति वा अयणाति वा संवच्छराति वा जुगाति वा वाससयाति वा वाससहस्साइ वा वाससतसहस्साइ वा वासकोडीइ वा पुव्वंगाति वा पुव्वाति वा तुडियंगाति वा तुडियाति वा अडडंगाति वा अडडाति वा ‘अववंगाति वा अववाति’ वा हूहूअंगाति वा हूहूयाति वा उप्पलंगाति वा उप्पलाति वा पउमंगाति वा पउमाति वा नलिनंगाति वानलिनाति वा अत्थनिकुरंगाति वा अत्थनिकुराति वा अउअंगाति वा अउआति वा Translated Sutra: ૧. સમય – (કાળનો સૌથી સૂક્ષ્મ ભાગ અને આવલિકા – (અસંખ્યાત સમયોનો સમૂહ) જીવનો પર્યાય હોવાથી જીવ કહેવાય છે અને અજીવનો પર્યાય હોવાથી અજીવ પણ કહેવાય છે. ૨. આનપ્રાણ કે સ્તોક જીવ અને અજીવ કહેવાય છે. ૩. ક્ષણ કે લવ જીવ અને અજીવ કહેવાય છે. એવી રીતે – ૪. મુહૂર્ત્ત અને અહોરાત્ર,...૫. પક્ષ અને માસ,...૬. ઋતુ અને અયન,..૭. સંવત્સર અને યુગ,...૮. | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-२ |
उद्देशक-४ | Gujarati | 110 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] दो मरणाइं समणेणं भगवता महावीरेणं समणाणं निग्गंथाणं नो निच्चं वण्णियाइं नो निच्चं कित्तियाइं नो निच्चं बुइयाइं नो निच्चं पसत्थाइं नो निच्चं अब्भणुण्णायाइं भवंति, तं जहा– वलयमरणे चेव, वसट्टमरणे चेव।
एवं–नियाणमरणे चेव तब्भवमरणे चेव, गिरिपडणे चेव तरुपडणे चेव, जलपवेसे चेव जलनपवेसे चेव, विसभक्खणे चेव सत्थोवाडणे चेव।
दो मरणाइं समणेणं भगवता महावीरेणं समणाणं निग्गंथाणं नो निच्चं वण्णियाइं नो निच्चं कित्तियाइं नो निच्चं बुइयाइं नो निच्चं पसत्थाइं नो निच्चं अब्भणुण्णायाइं भवंति। कारणे पुण अप्पडिकुट्ठाइं, तं जहा–वेहानसे चेव गिद्धपट्ठे चेव।
दो मरणाइं समणेणं Translated Sutra: ૧. શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણ નિર્ગ્રન્થોને માટે બે મરણ સદા વર્ણવ્યા નથી, સદા કીર્તિત કર્યા નથી, સદા વ્યક્તરૂપે કહ્યા નથી, સદા પ્રશંસ્યા નથી અને તેના આચરણની અનુમતિ આપી નથી તે – વલાદમરણ – (સંયમમાં ખેદ પામતા મરવું), વશાર્તમરણ – (ઇન્દ્રિય વિષયોને વશ થઇ પતંગની જેમ મરવું). એ જ રીતે બબ્બે ભેદે ૨. નિદાન મરણ, તદ્ભવમરણ. | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-१ | Gujarati | 143 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तिण्हं दुप्पडियारं समणाउसो! तं जहा–अम्मापिउणो, भट्ठिस्स, धम्मायरियस्स।
१. संपातोवि य णं केइ पुरिसे अम्मापियरं सयपागसहस्सपागेहिं तेल्लेहिं अब्भंगेत्ता, सुरभिणा गंधट्टएणं उव्वट्टित्ता, तिहिं उदगेहिं मज्जावेत्ता, सव्वालंकारविभूसियं करेत्ता, मणुण्णं थालीपागसुद्धं अट्ठारसवंजणाउलं भोयणं भोयावेत्ता जावज्जीवं पिट्ठिवडेंसियाए परिवहेज्जा, तेणावि तस्स अम्मापिउस्स दुप्पडियारं भवइ।
अहे णं से तं अम्मापियरं केवलिपन्नत्ते धम्मे आघवइत्ता पन्नवइत्ता परूवइत्ता ठावइत्ता भवति, तेणामेव तस्स अम्मापिउस्स सुप्पडियारं भवति समणाउसो!
२. केइ महच्चे दरिद्दं समुक्कसेज्जा। Translated Sutra: હે આયુષ્યમાન્ શ્રમણો ! ત્રણ દુષ્પ્રતિકાર – (ઉપકારનો બદલો વાળી ન શકાય તેવા) છે. – માતાપિતાનો, સ્વામીનો, ધર્માચાર્યનો. કોઈ પુરુષ દરરોજ માતાપિતાનું શતપાક, સહસ્રપાક તેલ વડે મર્દન કરીને, સુગંધી દ્રવ્યના ચૂર્ણ વડે ઉદ્વર્તન કરીને, ત્રણ પ્રકારના પાણી વડે સ્નાન કરાવે, સર્વાલંકાર વડે વિભૂષિત કરીને મનોજ્ઞ વાસણમાં | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-३ | Gujarati | 181 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तिहिं ठाणेहिं मायी मायं कट्टु नो आलोएज्जा, नो पडिक्कमेज्जा, नो निंदेज्जा, नो गरिहेज्जा, नो विउट्टेज्जा, नो विसोहेज्जा, नो अकरणयाए अब्भुट्ठेज्जा, नो अहारिहं पायच्छित्तं तवोकम्मं पडिव-ज्जेज्जा, तं जहा– अकरिंसु वाहं, करेमि वाहं, करिस्सामि वाहं।
तिहिं ठाणेहिं मायी मायं कट्टु नो आलोएज्जा, नो पडिक्कमेज्जा, नो निंदेज्जा, नो गरि-हेज्जा, नो विउट्टेज्जा, नो विसोहेज्जा, नो अकरणयाए अब्भुट्ठेज्जा, नो अहारिहं पायच्छित्तं तवोकम्मं पडिवज्जज्जा, तं जहा–अकित्ती वा मे सिया, अवण्णे वा मे सिया, अविनए वा मे सिया।
तिहिं ठाणेहिं मायी मायं कट्टु नो आलोएज्जा, नो पडिक्कमेज्जा, नो निंदेज्जा, Translated Sutra: (૧) ત્રણ કારણે માયાવી માયા કરીને આલોચે નહીં, પ્રતિક્રમે નહીં, નિંદે નહીં, ગર્હે નહીં, વિચારને દૂર ન કરે, વિશોધે નહીં, ફરી ન કરવા તત્પર ન થાય, યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત તપોકર્મને સ્વીકારે નહીં, તે આ પ્રમાણે – મેં આ પાપ ભૂતકાળમાં કર્યું છે,વર્તમાનમાં હું કરું છું, ભાવિમાં હું કરીશ, તો શા માટે આલોચનાદિ કરું ?) (૨) ત્રણ કારણે | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-३ | Gujarati | 190 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: तिहिं ठाणेहिं अहुणोववन्ने देवे देवलोगेसु इच्छेज्ज मानुसं लोगं हव्वमागच्छित्तए, नो चेव णं संचाएति हव्वमागच्छित्तए, तं जहा–
१.अहुणोववन्ने देवे देवलोगेसु दिव्वेसु कामभोगेसु मुच्छिते गिद्धे गढिते अज्झोववन्ने, से णं मानुस्सए कामभोगे नो आढाति, नो परियाणाति, नो ‘अट्ठं बंधति’, नो नियाणं पगरेति, नो ठिइपकप्पं पगरेति।
२. अहुणोववन्ने देवे देवलोगेसु दिव्वेसु कामभोगेसु मुच्छिते गिद्धे गढिते अज्झोववन्ने, तस्स णं मानुस्सए पेम्मे वोच्छिन्ने दिव्वे संकंते भवति।
३. अहुणोववन्ने देवे देवलोगेसु दिव्वेसु कामभोगेसु मुच्छिते गिद्धे गढिते अज्झोववन्ने, तस्स णं एवं भवति– ‘इण्हिं गच्छं Translated Sutra: ત્રણ કારણે તત્કાલ ઉત્પન્ન દેવ દેવલોકથી મનુષ્યલોકમાં શીઘ્ર આવવા ઇચ્છે તો પણ શીઘ્ર આવવા સમર્થ નથી. તે આ – ૧. દેવલોકમાં તત્કાળ ઉત્પન્ન દેવ, દેવસંબંધી કામભોગોમાં મૂર્ચ્છિત – ગૃદ્ધ – ગ્રથિત – અધ્યુપપન્ન હોવાથી તે મનુષ્ય કામભોગોનો આદર કરતો નથી – સારા જાણતો નથી – આ પ્રયોજન છે એવો નિશ્ચય કરતો નથી – નિદાન કરતો નથી, | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-३ | Gujarati | 195 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चउत्थभत्तियस्स णं भिक्खुस्स कप्पंति तओ पाणगाइं पडिगाहित्तए, तं जहा–उस्सेइमे, संसेइमे, चाउलधोवने।
छट्ठभत्तियस्स णं भिक्खुस्स कप्पंति तओ पाणगाइं पडिगाहित्तए, तं जहा–तिलोदए, तुसोदए, जवोदए।
अट्ठमभत्तियस्स णं भिक्खुस्स कप्पंति तओ पाणगाइं पडिगाहित्तए, तं जहा–आयामए, सोवीरए, सुद्धवियडे।
तिविहे उवहडे पन्नत्ते, तं जहा–फलिओवहडे, सुद्धोवहडे, संसट्ठोवहडे।
तिविहे ओग्गहिते पन्नत्ते, तं जहा–जं च ओगिण्हति, जं च साहरति, जं च आसगंसि पक्खिवति।
तिविधा ओमोयरिया पन्नत्ता, तं जहा–उवगरणोमोयरिया, भत्तपाणोमोदरिया, भावोमोदरिया।
उवगरणमोदरिया तिविहा पन्नत्ता, तं जहा–एगे वत्थे, Translated Sutra: ૧. ચતુર્થભક્ત કરેલ ભિક્ષુને ત્રણ પાનકનો સ્વીકાર કલ્પે – ઉત્સ્વેદિમ(લોટનું ધોવાણ), સંસેકિમ(બાફેલા કેર વગેરે ઉકાળ્યા પછી ધોવાણ), ચોખાનું ધોવાણ. ૨. છઠ્ઠભક્તિક ભિક્ષુને ત્રણ સ્થાનકનો સ્વીકાર કલ્પે – તિલોદક, તુસોદક, જવોદક. ૩. અઠ્ઠમભક્તિક ભિક્ષુને ત્રણ પાનકનો સ્વીકાર કલ્પે – આયામક(મગનું ઓસામાન), સૌવીરક(કાંજીનું | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-३ | Gujarati | 203 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तहारूवं णं भंते! समणं वा माहणं वा पज्जुवासमाणस्स किंफला पज्जुवासणया? सवणफला।
से णं भंते! सवने किंफले? नाणफले।
से णं भंते! नाणे किंफले ? विन्नाणफले।
से णं भंते! विन्नाणे किंफले? पच्चक्खाणफले।
से णं भंते! पच्चक्खाणे किंफले? संजमफले।
से णं भंते! संजमे किंफले? अणण्हयफले।
से णं भंते! अणण्हए किंफले? तवफले।
से णं भंते! तवे किंफले? वोदानफले।
से णं भंते! वोदाने किंफले? अकिरियफले।
सा णं भंते! अकिरिया किंफला? निव्वाणफला।
से णं भंते! निव्वाणे किंफले ? सिद्धिगइ-गमण-पज्जवसाण-फले समणाउसो! Translated Sutra: સૂત્ર– ૨૦૩. હે ભગવન્ ! તથારૂપ શ્રમણ માહન પ્રત્યે સેવા કરનારને તે સેવાનું શું ફળ છે? ‘શ્રવણફળ.’ હે ભગવન્! તે શ્રવણનું શું ફળ છે ? ‘જ્ઞાન – ફળ.’ હે ભગવન્ ! જ્ઞાનનું શું ફળ છે ? ‘વિજ્ઞાન – ફળ.’ આ અભિલાપ વડે જણાવાતી આ ગાથા જાણી લેવી જોઈએ – સૂત્ર– ૨૦૪. શ્રવણનું ફળ જ્ઞાન છે, જ્ઞાનનું ફળ વિજ્ઞાન, વિજ્ઞાનનું ફળ પચ્ચક્ખાણ, | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-४ | Gujarati | 211 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणे णं तओ अकम्मभूमीओ पन्नत्ताओ, तं जहा– हेमवते, हरिवासे, देवकुरा
जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरे णं तओ अकम्मभूमीओ पन्नत्ताओ, तं जहा– उत्तरकुरा, रम्मगवासे, हेरण्णवए।
जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणे णं तओ वासा पन्नत्ता, तं जहा– भरहे, हेमवए, हरिवासे।
जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरे णं तओ वासा पन्नत्ता, तं जहा– रम्मगवासे, हेरण्णवते, एरवए।
जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणे णं तओ वासहरपव्वता पन्नत्ता, तं जहा– चुल्लहिमवंते, महाहिमवंते, णिसढे।
जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरे णं तओ वासहरपव्वत्ता Translated Sutra: જંબૂદ્વીપ નામક દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે ત્રણ અકર્મભૂમિઓ કહી છે – હૈમવત, હરિવર્ષ, દેવકુરુ. જંબૂદ્વીપના મેરુની ઉત્તરે ત્રણ અકર્મભૂમિ કહી છે – ઉત્તરકુરુ, રમ્યક્વર્ષ અને ઐરણ્યવત. જંબૂદ્વીપના મેરુની દક્ષિણે ત્રણ વર્ષક્ષેત્રો કહ્યા છે – ભરત, હૈમવત, હરિવર્ષ. જંબૂદ્વીપની ઉત્તરે ત્રણ વર્ષક્ષેત્રો કહ્યા | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-४ | Gujarati | 217 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तओ अवायणिज्जा पन्नत्ता, तं जहा– अविणीए, विगतीपडिबद्धे, अविओसवितपाहुडे।
तओ कप्पंति वाइत्तए, तं जहा– विनीए, अविगतीपडिबद्धे, विओसवियपाहुडे।
तओ दुसण्णप्पा पन्नत्ता, तं जहा–दुट्ठे, मूढे, वुग्गाहिते।
तओ सुसण्णप्पा पन्नत्ता, तं जहा–अदुट्ठे, अमूढे, अवुग्गाहिते। Translated Sutra: | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-४ | Gujarati | 222 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] गुरुं पडुच्च तओ पडिनीया पन्नत्ता, तं जहा–आयरियपडिनीए, उवज्झायपडिनीए, थेरपडिनीए।
गतिं पडुच्च तओ पडिनीया पन्नत्ता, तं जहा– इहलोगपडिनीए, परलोगपडिनीए, दुहओलोग-पडिनीए।
समूहं पडुच्च तओ पडिनीया पन्नत्ता, तं जहा– कुलपडिनीए, गणपडिनीए, संघपडिनीए।
अणुकंपं पडुच्च तओ पडिनीया पन्नत्ता, तं जहा–तवस्सिपडिनीए, गिलाणपडिनीए, सेहपडिनीए।
भावं पडुच्च तओ पडिनीया पन्नत्ता, तं जहा–नाणपडिनीए, दंसणपडिनीए, चरित्तपडिनीए।
सुयं पडुच्च तओ पडिनीया पन्नत्ता, तं जहा–सुत्तपडिनीए, अत्थपडिनीए, तदुभयपडिनीए। Translated Sutra: ગુરુને આશ્રીને ત્રણ પ્રત્યનીક – (પ્રતિકુળ આચરણ કરનાર) કહેલ છે – આચાર્ય પ્રત્યનીક, ઉપાધ્યાય પ્રત્યનીક, સ્થવિર પ્રત્યનીક. ગતિને આશ્રીને ત્રણ પ્રત્યનીક કહ્યા છે – આલોક પ્રત્યનિક, પરલોક પ્રત્યનિક, ઉભયલોક પ્રત્યનિક. સમૂહને આશ્રીને ત્રણ પ્રત્યનિક છે – કુળ પ્રત્યનિક, ગણ પ્રત્યનિક, સંઘ પ્રત્યનિક. અનુકંપાને આશ્રીને | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-४ | Gujarati | 229 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तओ गारवा पन्नत्ता, तं जहा–इड्ढीगारवे, रसगारवे, सातागारवे। Translated Sutra: સૂત્ર– ૨૨૯. ત્રણ પ્રકારે ગારવ – (પ્રાપ્ત પુણ્ય સામગ્રીનું અભિમાન) છે – ઋદ્ધિગારવ, રસગારવ, શાતાગારવ. સૂત્ર– ૨૩૦. ત્રણ પ્રકારે કરણ(અનુષ્ઠાન) છે – ધાર્મિકકરણ, અધાર્મિકકરણ, મિશ્રકરણ. સૂત્ર– ૨૩૧. ભગવંતે ત્રણ પ્રકારે ધર્મ કહ્યો – સુઅધિત, સુધ્યાત, સુતપસિત. જ્યારે સારી રીતે અધ્યયન કર્યું હોય ત્યારે સુધ્યાન થાય છે, જ્યારે | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-४ | Gujarati | 237 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तओ ठाणा अव्ववसितस्स अहिताए असुभाए अखमाए अनिस्सेसाए अनानुगामियत्ताए भवंति, तं
१. से णं मुंडे भवित्ता अगाराओ अनगारियं पव्वइए निग्गंथे पावयणे संकिते कंखिते वितिगिच्छिते भेदसमावन्ने कलुससमा-वण्णे निग्गंथं पावयणं नो सद्दहति नो पत्तियति नो रोएति, तं परिस्सहा अभिजुंजिय-अभिजुंजिय अभिभवंति, नो से परिस्सहे अभिजुंजिय-अभिजुंजिय अभिभवइ।
२. से णं मुंडे भवित्ता अगाराओ अनगारितं पव्वइए पंचहिं महव्वएहिं संकिते कंखिते वितिगिच्छिते भेदसमावन्ने कलुसस-मावण्णे पंच महव्वताइं नो सद्दहति नो पत्तियति नो रोएति, तं परिस्सहा अभिजुंजिय-अभिजुंजिय अभिभवंति, नो से परिस्सहे अभिजुंजिय-अभिजुंजिय Translated Sutra: જેણે નિશ્ચય નથી કર્યો તેને આ ત્રણ સ્થાનક અહિતને માટે, અશુભને માટે, અયથાર્થને માટે, અનિશ્રેયસાર્થે, અનાનુગામિયત્તપણે થાય છે. તે – ૧. જે મુંડ થઈને ઘેરથી નીકળીને અનગાર પ્રવ્રજ્યા પામેલ સાધુ, નિર્ગ્રન્થ પ્રવચનમાં શંકાવાળો, કાંક્ષાવાળો, વિતિગિચ્છાવાળો, ભેદસમાપન્ન, કલુષ સમાપન્ન થઈને નિર્ગ્રન્થ પ્રવચનમાં શ્રદ્ધા | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-१ | Gujarati | 249 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चत्तारि अंतकिरियाओ पन्नत्ताओ, तं जहा–
१. तत्थ खलु इमा पढमा अंतकिरिया–अप्पकम्मपच्चायाते यावि भवति। से णं मुंडे भवित्ता अगाराओ अनगारियं पव्वइए संजमबहुले संवरबहुले समाहिबहुले लूहे तीरट्ठी उवहाणवं दुक्खक्खवे तवस्सी। तस्स णं नो तहप्पगारे तवे भवति, नो तहप्पगारा वेयणा भवति। तहप्पगारे पुरिसज्जाते दीहेणं परियाएणं सिज्झति बुज्झति मुच्चति परिनिव्वाति सव्वदुक्खाणमंतं करेइ, जहा–से भरहे राया चाउरंतचक्कवट्टी–पढमा अंतकिरिया।
२. अहावरा दोच्चा अंतकिरिया–महाकम्मपच्चायाते यावि भवति। से णं मुंडे भवित्ता अगाराओ अनगारियं पव्वइए संजमबहुले संवरबहुले समाहिबहुले लूहे Translated Sutra: ચાર અંતક્રિયાઓ કહી છે. તેમાં પ્રથમ અંતક્રિયા આ – કોઈ અલ્પકર્મી આત્મા મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. તે મુંડ થઈને ગૃહવાસ છોડી અણગારપણે પ્રવ્રજિત થઈને ઉત્તમ સંવર, ઉત્તમ સમાધિવાળો થઈ, રૂક્ષવૃત્તિ, પાર પામવાનો અર્થી, ઉપધાન તપ કરનારો, દુઃખક્ષય કરતો તપસ્વી થાય છે, તેને ઘોર તપ કરવો પડતો નથી, ઘોર વેદના થતી નથી એવો પુરુષ | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-१ | Gujarati | 257 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चत्तारि घुणा पन्नत्ता, तं जहा–तयक्खाए, छल्लिक्खाए, कट्ठक्खाए, सारक्खाए।
एवामेव चत्तारि भिक्खागा पन्नत्ता, तं जहा– तयक्खायसमाने, छल्लिक्खायसमाने, कट्ठक्खायसमाने, सारक्खायसमाने।
१. तयक्खायसमाणस्स णं भिक्खागस्स सारक्खायसमाने तवे पन्नत्ते।
२. सारक्खायसमाणस्स णं भिक्खागस्स तयक्खायसमाने तवे पन्नत्ते।
३. छल्लिक्खायसमाणस्स णं भिक्खागस्स कट्ठक्खायसमाने तवे पन्नत्ते।
४. कट्ठक्खायसमाणस्स णं भिक्खागस्स छल्लिक्खायसमाने तवे पन्नत्ते। Translated Sutra: ચાર પ્રકારે ધુણ કહેલા છે – ત્વચા ખાનાર, છાલ ખાનાર, કાષ્ઠ ખાનાર, સાર ખાનાર. આ પ્રમાણે ચાર ભિક્ષુ કહ્યા છે – ત્વચા ખાનાર સમાન યાવત્ સાર ખાનાર સમાન, ત્વચા ખાનાર ધુણસમાન ભિક્ષુનું તપ સાર ખાનાર સમાન કહ્યું છે એટલે કઠીન કર્મોને ભેદનાર હોય છે. સાર ખાનાર ધુણ સમાન ભિક્ષુનું તપ ત્વચા ખાનાર સમ મંદ કહ્યું છે, છાલ ખાનાર ધુણ | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-१ | Gujarati | 265 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चत्तारि पडिमाओ पन्नत्ताओ, तं जहा–समाहिपडिमा, उवहाणपडिमा, विवेगपडिमा, विउस्सग्ग- पडिमा।
चत्तारि पडिमाओ पन्नत्ताओ, तं जहा– भद्दा, सुभद्दा, महाभद्दा, सव्वतोभद्दा।
चत्तारि पडिमाओ पन्नत्ताओ, तं जहा–खुड्डिया मोयपडिमा, महल्लिया मोयपडिमा, जवमज्झा, वइरमज्झा। Translated Sutra: ચાર પ્રતિમા કહી છે – સમાધિ – (શ્રુત અને ચારિત્રરૂપ અભિગ્રહ), ઉપધાન – (તપ વિશેષ), વિવેક – (ભોજન, પાન, વસ્ત્ર આદિ સંબંધી) અને વ્યુત્સર્ગ – (કાયોત્સર્ગ રૂપ). ચાર પ્રતિમાઓ કહી છે – ભદ્રા, સુભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રા – ( આ ચારેમાં એક – બે – ચાર – દશ અહોરાત્ર પ્રમાણ કાયોત્સર્ગ હોય છે). ચાર પ્રતિમાઓ કહી છે – લઘુમોક – (પ્રશ્રવણ/મૂત્ર)પ્રતિમા, | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-८ |
Gujarati | 709 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] अट्ठहिं ठाणेहिं संपन्ने अनगारे अरिहति आलोयणं पडिच्छित्तए, तं जहा–आयारवं, आधारवं, ववहारवं, ओवीलए पकुव्वए, अपरिस्साई, णिज्जावए, अवायदंसी।
अट्ठहिं ठाणेहिं संपन्ने अनगारे अरिहति अत्तदोसमालोइत्तए, तं जहा–जातिसंपन्ने, कुलसंपन्ने, विनयसंपन्ने, नाणसंपन्ने, दंसणसंपन्ने, चरित्तसंपन्ने, खंते, दंते। Translated Sutra: સૂત્ર– ૭૦૯. આઠ ગુણોથી સંપન્ન અણગાર આલોચના આપવાને યોગ્ય છે – આચારવાન, અવધારણાવાન, વ્યવહારવાન, અપવ્રીડક, શુદ્ધિ કરવામાં સમર્થ, અપરિશ્રાવી, નિર્યાપક, અપાયદર્શી. આઠ ગુણસંપન્ન સાધુ દોષની આલોચના કરી શકે – જાતિસંપન્ન,, કુલસંપન્ન,, વિનયસંપન્ન, જ્ઞાનસંપન્ન, દર્શનસંપન્ન, ચારિત્રસંપન્ન, ક્ષાંત અને દાંત. સૂત્ર– ૭૧૦. પ્રાયશ્ચિત્ત | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-२ | Gujarati | 310 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तमुक्कायस्स णं चत्तारि नामधेज्जा पन्नत्ता, तं जहा–तमेति वा, तमुक्कातेति वा, अंधकारेति वा, महंधकारेति वा
तमुक्कायस्स णं चत्तारि नामधेज्जा पन्नत्ता, तं जहा–लोगंधारेति वा, लोगतमसेति वा, देवंगधारेति वा, देवतमसेति वा।
तमुक्कायस्स णं चत्तारि नामधेज्जा पन्नत्ता, तं जहा–वातफलिहेति वा, वातफलिहखोभेति वा, देवरण्णेति वा, देववूहेति वा।
तमुक्काते णं चत्तारि कप्पे आवरित्ता चिट्ठति, तं जहा–सोहम्मीसाणं सणंकुमार-माहिंदं। Translated Sutra: તમસ્કાયના ચાર નામ છે – તમ, તમસ્કાય, અંધકાર, મહાંધકાર. તમસ્કાયના ચાર નામ છે – લોકાંધકાર, લોકતમસ્, દેવાંધકાર અને દેવતમસ્. તમસ્કાયના ચાર નામ છે – વાતપરિઘ, વાતપરિઘક્ષોભ, દેવારણ્ય, દેવવ્યૂહ. તમસ્કાય ચાર કલ્પોને આવરીને રહ્યો છે – સૌધર્મ, ઈશાન, સનત્કુમાર, માહેન્દ્ર. | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-२ | Gujarati | 323 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] जंबुद्दीवस्स णं दीवस्स चत्तारि दारा पन्नत्ता, तं जहा–विजये, वेजयंते, जयंते, अपराजिते। ते णं दारा चत्तारि जोयणाइं विक्खंभेणं, तावइयं चेव पवेसेणं पन्नत्ता।
तत्थ णं चत्तारि देवा महिड्ढिया जाव पलिओवमट्ठितीया परिवसंति, तं जहा–विजये, वेजयंते, जयंते, अपराजिते। Translated Sutra: સૂત્ર– ૩૨૩. જંબૂદ્વીપના ચાર દ્વારો કહ્યા છે – વિજય, વૈજયંત, જયંત, અપરાજિત. તે દરવાજા ચાર યોજન પહોળા અને પ્રવેશ માર્ગ ચાર યોજન છે. ત્યાં ચાર મહર્દ્ધિક યાવત્ પલ્યોપમસ્થિતિક દેવ વસે છે – વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામે છે. સૂત્ર– ૩૨૪. જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે ચુલ્લહિમવંત વર્ષધર પર્વતની ચારે વિદિશામાં | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-२ | Gujarati | 327 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] नंदीसरवरस्स णं दीवस्स चक्कवाल-विक्खंभस्स बहुमज्झदेसभागे चउद्दिसिं चत्तारि अंजनगपव्वता पन्नत्ता, तं जहा– पुरत्थिमिल्ले अंजनगपव्वते, दाहिणिल्ले अंजनगपव्वते, पच्चत्थिमिल्ले अंजनगपव्वते, उत्तरिल्ले अंजनगपव्वते। ते णं अंजनगपव्वता चउरासीति जोयणसहस्साइं उड्ढं उच्चत्तेणं, एगं जोयणसहस्सं उव्वेहेणं, मूले दसजोयणसहस्सं उव्वेहेणं, मूले दस-जोयणसहस्साइं विक्खंभेणं, तदणंतरं च णं मायाए-मायाए परिहायमाणा-परिहायमाणा उवरिमेगं जोयणसहस्सं विक्खंभेणं पन्नत्ता मूले इक्कतीसं जोयणसहस्साइं छच्च तेवीसे जोयणसते परिक्खेवेणं, उवरिं तिन्नि-तिन्नि जोयणसहस्साइं एगं च बावट्ठं Translated Sutra: સૂત્ર– ૩૨૭. ચક્રવાલ વિષ્કમ્ભવાળા નંદીશ્વરદ્વીપના મધ્યમાં ચારે દિશામાં ચાર અંજનક પર્વત છે – પૂર્વમાં – દક્ષિણમાં – પશ્ચિમ – ઉત્તરનો અંજનક પર્વત. તે અંજનકપર્વત ૮૪,૦૦૦ યોજન ઊંચો છે, ૧૦૦૦ યોજન ભૂમિમાં છે. વિષ્કમ્ભ પણ ૧૦,૦૦૦ યોજન છે. પછી ક્રમશઃ ઘટતા – ઘટતા ઉપર તેનો વિષ્કમ્ભ ૧૦૦૦ યોજનનો છે. તે પર્વતોની પરિધિ મૂલમાં | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-२ | Gujarati | 330 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: चउव्विहे सच्चे पन्नत्ते, तं जहा–नामसच्चे, ठवणसच्चे, दव्वसच्चे, भावसच्चे। Translated Sutra: સૂત્ર– ૩૩૦. સત્ય ચાર ભેદે છે – નામસત્ય, સ્થાપનાસત્ય, દ્રવ્યસત્ય, ભાવસત્ય. સૂત્ર– ૩૩૧. આજીવિકોનું તપ ચાર ભેદે છે – ઉગ્રતપ, ઘોરતપ, રસત્યાગ તપ અને જિહ્વેન્દ્રિય પ્રતિસંલીનતા. સૂત્ર– ૩૩૨. સંયમ ચાર ભેદે કહ્યો છે – મન સંયમ, વચન સંયમ, કાય સંયમ, ઉપકરણ સંયમ. ત્યાગ ચાર ભેદે કહ્યો છે – મન ત્યાગ, વચન ત્યાગ, કાય ત્યાગ અને ઉપકરણ | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-३ | Gujarati | 337 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चत्तारि पुरिसजाया पन्नत्ता, तं जहा– उदितोदिते नाममेगे, उदितत्थमिते नाममेगे, अत्थमितोदिते नाममेगे, अत्थमितत्थमिते नाममेगे।
भरहे राया चाउरंतचक्कवट्टी णं उदितोदिते, बंभदत्ते णं राया चाउरंतचक्कवट्टी उदितत्थमिते, हरिएसबले णं अनगारे अत्थमितोदिते, काले णं सोयरिये अत्थमितत्थमिते। Translated Sutra: સૂત્ર– ૩૩૭. ચાર ભેદે પુરુષ કહ્યા – (૧) ઉદિતોદિત – મનુષ્ય જન્મમાં ઉદિત – (સમૃદ્ધ) અને ભાવિમાં પણ ઉદિત – (સુખી), (૨) ઉદિતાસ્તમિત – ( મનુષ્ય જન્મમાં ઉદિત પણ પછી દુર્ગતિમાં જવાથી સુખી નહી. (૩) અસ્તમિતોદિત – (પહેલા દુખી પછી સમૃદ્ધ. (૪) અસ્તમિતાસ્તમિત – (મનુષ્યપણામાં દુખી અને પછી પણ દુખી). (૧) ઉદિતોદિત તે ચાતુરંગ ચક્રવર્તી | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-३ | Gujarati | 342 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चत्तारि जाणा पन्नत्ता, तं जहा–जुत्ते नाममेगे जुत्ते, जुत्ते नाममेगे अजुत्ते, अजुत्ते नाममेगे जुत्ते, अजुत्ते नाममेगे अजुत्ते।
एवामेव चत्तारि पुरिसजाया पन्नत्ता, तं जहा–जुत्ते नाममेगे जुत्ते, जुत्ते नाममेगे अजुत्ते, अजुत्ते नाममेगे जुत्ते, अजुत्ते नाम-मेगे अजुत्ते।
चत्तारि जाणा पन्नत्ता, तं जहा–जुत्ते नाममेगे जुत्तपरिणते, जुत्ते नाममेगे अजुत्तपरिणते, अजुत्ते नाममेगे जुत्त-परिणते, अजुत्ते नाममेगे अजुत्तपरिणते।
एवामेव चत्तारि पुरिसजाया पन्नत्ता, तं जहा–जुत्ते नाममेगे जुत्तपरिणते, जुत्ते नाममेगे अजुत्तपरिणते, अजुत्ते नाममेगे जुत्त-परिणते, अजुत्ते नाममेगे Translated Sutra: યાન ચાર ભેદે છે – કોઈ યાન બળદોથી યુક્ત હોય અને સામગ્રીથી પણ યુક્ત હોય, કોઈ યાન બળદથી યુક્ત પણ સામગ્રીથી અયુક્ત હોય, કોઈ યાન બળદથી અયુક્ત અને સામગ્રીથી યુક્ત હોય, કોઈ બન્ને રીતે અયુક્ત અને અયુક્ત હોય. આ પ્રમાણે પુરુષો ચાર ભેદે કહ્યા છે – કોઈ યુક્ત અને યુક્ત અર્થાત સમૃદ્ધિથી યુક્ત હોય અને આચાર તથા વેશભૂષાથી પણ | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-३ | Gujarati | 343 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चत्तारि समणोवासगा पन्नत्ता, तं जहा–अम्मापितिसमाने, भातिसमाने, मित्तसमाने, सवत्तिसमाने।
चत्तारि समणोवासगा पन्नत्ता, तं जहा–अद्दागसमाने, पडागसमाने, खाणुसमाने, खरकंटयसमाने। Translated Sutra: સૂત્ર– ૩૪૩. ચાર પ્રકારે શ્રાવકો કહ્યા – માતાપિતા સમાન, ભાઈ સમાન, મિત્ર સમાન, શોક સમાન. ચાર ભેદે શ્રાવકો કહ્યા – અરીસા સમાન, પતાકા સમાન, સ્થાણુ સમાન અને ખરકંટક સમાન. સૂત્ર– ૩૪૪. શ્રમણ ભગવંત મહાવીરના (દશ) શ્રાવકોની સૌધર્મકલ્પમાં અરુણાભ વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. સૂત્ર– ૩૪૫. દેવલોકમાં તુરંતનો ઉત્પન્ન | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-३ | Gujarati | 347 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चत्तारि दुहसेज्जाओ पन्नत्ताओ, तं जहा–
१. तत्थ खलु इमा पढमा दुहसेज्जा–से णं मुंडे भवित्ता अगाराओ अनगारियं पव्वइए निग्गंथे पावयणे संकिते कंखिते वितिगिच्छिते भेयसमावन्ने कलुससमावन्ने निग्गंथं पावयणं नो सद्दहति नो पत्तियति नो रोएइ, निग्गंथं पावयणं असद्दहमाने अपत्तियमाने अरोएमाने मणं उच्चावयं नियच्छति, विनिघात-मावज्जति–पढमा दुहसेज्जा।
२. अहावरा दोच्चा दुहसेज्जा–से णं मुंडे भवित्ता अगाराओ अनगारियं पव्वइए सएणं लाभेणं नो तुस्सति, परस्स लाभमासाएति पीहेति पत्थेति अभिलसति, परस्स लाभमासाएमाने पीहेमाने पत्थे-माने अभिलसमाने मणं उच्चावयं नियच्छइ, विनिघातमावज्जति–दोच्चा Translated Sutra: ચાર પ્રકારે દુઃખશય્યા કહી છે, તે આ પ્રમાણે – પહેલી દુઃખશય્યા – કોઈ મુંડિત થઈને ઘેરથી નીકળી અણગાર પ્રવ્રજ્યા લઈ શંકા, કાંક્ષા, વિચિકિત્સા, દ્વિધાભાવને પામે, કલુષતા પામી નિર્ગ્રન્થ શ્રદ્ધા ન કરે, પ્રતીતિ ન કરે, રુચિ ન કરે, નિર્ગ્રન્થ પ્રવચનની શ્રદ્ધા ન કરતો, પ્રીતિ ન કરતો, રુચિ ન કરતો મનને ઊંચું – નીચું કરે છે, | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-४ | Gujarati | 368 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चत्तारि मेहा पन्नत्ता, तं जहा– गज्जित्ता नाममेगे नो वासित्ता, वासित्ता नाममेगे नो गज्जित्ता, एगे गज्जित्तावि वासित्तावि, एगे नो गज्जित्ता नो वासित्ता।
एवामेव चत्तारि पुरिसजाया पन्नत्ता, तं जहा– गज्जित्ता नाममेगे नो वासित्ता, वासित्ता नाममेगे नो गज्जित्ता, एगे गज्जित्तावि वासित्तावि, एगे नो गज्जित्ता, नो वासित्ता।
चत्तारि मेहा पन्नत्ता, तं जहा–गज्जित्ता नाममेगे नो विज्जुयाइत्ता, विज्जुयाइत्ता नाममेगे नो गज्जित्ता, एगे गज्जि त्तावि विज्जुयाइत्तावि, एगे नो गज्जित्ता नो विज्जुयाइत्ता।
एवामेव चत्तारि पुरिसजाया पन्नत्ता, तं जहा–गज्जित्ता नाममेगे नो विज्जुयाइत्ता, Translated Sutra: સૂત્ર– ૩૬૮. (૧) મેઘ ચાર ભેદે કહ્યા – ગરજે પણ વરસે નહીં, વરસે પણ ગરજે નહીં, ગરજે અને વરસે, ગરજે નહીં – વરસે પણ નહીં. (૨) આ દૃષ્ટાંતે ચાર ભેદે પુરુષો કહ્યા – બોલે ઘણું પણ કઈ આપે નહીં, ઇત્યાદિ ચાર ભેદ. (૩) મેઘ ચાર ભેદે કહ્યા – ગરજે પણ વીજળી ન કરે, વીજળી કરે પણ ગરજે નહીં, આદિ ચાર. (૪) એ રીતે પુરુષો પણ ચાર ભેદે કહ્યા છે – કોઈ પ્રતિજ્ઞા | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-४ | Gujarati | 381 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चउव्विहे अवद्धंसे पन्नत्ते, तं जहा– आसुरे, आभिओगे, संमोहे, देवकिब्बिसे।
चउहिं ठाणेहिं जीवा आसुरत्ताए कम्मं पगरेंति, तं जहा–कोवसीलताए, पाहुडसीलताए, संसत्त-तवोकम्मेणं निमित्ताजीवयाए।
चउहिं ठाणेहिं जीवा आभिओगत्ताए कम्मं पगरेंति, तं जहा–अत्तुक्कोसेणं, परपरिवाएणं, भूतिकम्मेणं, कोउयकरणेणं।
चउहिं ठाणेहिं जीवा सम्मोहत्ताए कम्मं पगरेंति, तं जहा–उम्मग्गदेसणाए, मग्गंतराएणं, कामा-संसपओगेणं, भिज्जानियाणकरणेणं।
चउहिं ठाणेहिं जीवा देवकिब्बिसियत्ताए कम्मं पगरेंति, तं जहा–अरहंताणं अवण्णं वदमाणे, अरहंत पन्नत्तस्स धम्मस्स अवण्णं वदमाणे, आयरियउवज्झायाणमवण्णं वदमाणे, Translated Sutra: ચાર ભેદે અપધ્વંસ – (ચારિત્ર કે ચારિત્રના ફળનો વિનાશ) કહ્યો – આસુરી, અભિયોગ, સંમોહ, દેવ – કિલ્બિષ. ચાર કારણે જીવો અસુરપણાને યોગ્ય કર્મ કરે છે, તે આ – ક્રોધી સ્વભાવથી, કલહ સ્વભાવથી, આસક્તિથી તપ કરતા, નિમિત્તાદિથી આજીવિકા કરવાથી, ચાર કારણે જીવો આભિઓગતા યોગ્ય કર્મ કરે – આત્મ ગર્વ વડે, પરનિંદા વડે, ભૂતિકર્મ વડે, કૌતુકકરણ | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-४ |
उद्देशक-४ | Gujarati | 403 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] चत्तारि धम्मदारा पन्नत्ता, तं जहा– खंती, मुत्ती, अज्जवे, मद्दवे। Translated Sutra: સૂત્ર– ૪૦૩. ધર્મના ચાર દ્વારો કહ્યા – ક્ષાંતિ, મુક્તિ, આર્જવ, માર્દવ. સૂત્ર– ૪૦૪. ચાર કારણે જીવ નૈરયિકપણાનું કર્મ બાંધે છે – મહા આરંભથી, મહા પરિગ્રહથી, પંચેન્દ્રિયના વધથી, માંસાહારથી...ચાર કારણે જીવ તિર્યંચયોનિકપણાનુ કર્મ બાંધે છે – માયા કરવાથી, વેશ બદલીને ઠગવાથી, જૂઠ બોલવાથી, ખોટા તોલ – માપ કરવાથી... ચાર કારણે | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-५ |
उद्देशक-१ | Gujarati | 430 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] पंचहिं ठाणेहिं पुरिम-पच्छिमगाणं जिणाणं दुग्गमं भवति, तं जहा– दुआइक्खं, दुव्विभज्जं, दुपस्सं, दुतितिक्खं, दुरणुचरं।
पंचहिं ठाणेहिं मज्झिमगाणं जिणाणं सुग्गमं भवति, तं जहा–सुआइक्खं, सुविभज्जं, सुपस्सं, सुतितिक्खं, सुरनुचरं।
पंच ठाणाइं समणेणं भगवता महावीरेणं समणाणं निग्गंथाणंनिच्चं वण्णिताइं निच्चं कित्तिताइं निच्चं बुइयाइं निच्चं पसत्थाइं निच्चमब्भणुण्णाताइं भवंति, तं जहा–खंती, मुत्ती, अज्जवे, मद्दवे, लाघवे।
पंच ठाणाइं समणेणं भगवता महावीरेणं समणाणं निग्गंथाणंनिच्चं वण्णिताइं निच्चं कित्तिताइं निच्चं बुइयाइं निच्चं पसत्थाइं निच्चं अब्भणुण्णाताइं Translated Sutra: પહેલા – છેલ્લા તીર્થંકરોના શિષ્યોને પાંચ સ્થાન કઠીન છે. તે આ – દુરાખ્યેય – (ધર્મતત્ત્વનું આખ્યાન કરવું), દુર્વિભાજ્ય – (ભેદ પ્રભેદ સહવસ્તુતત્ત્વનો ઉપદેશ આપવો), દુર્દર્શ – (તત્ત્વોનું યુક્તિપૂર્વક નિદર્શન), દુરતિતિક્ષ – (પરિષહ ઉપસર્ગ આદિ સહન કરવા), દુરનુચર – (સંયમનું પાલન કરવું). પાંચ સ્થાને મધ્યના ૨૨ – તીર્થંકરોના | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-५ |
उद्देशक-१ | Gujarati | 431 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] पंच ठाणाइं समणेणं भगवता महावीरेणं समणाणं निग्गंथाणं निच्चं वण्णिताइं निच्चं कित्तित्ताइं निच्चं
बुइयाइं निच्चं पसत्थाइं निच्चं अब्भणुण्णाताइं भवंति, तं जहा– अरसजीवी, विरसजीवी, अंतजीवी,
पंतजीवी, लूहजीवी।
पंच ठाणाइं समणेणं भगवता महावीरेणं समणाणं निग्गंथाणं निच्चं वण्णिताइं निच्चं कित्तिताइं निच्चं बुइयाइं निच्चं पसत्थाइं निच्चं अब्भणुण्णाताइं भवंति, तं जहा– ठाणातिए, उक्कुडुआसणिए, पडिमट्ठाई, वीरासनिए, नेसज्जिए।
पंच ठाणाइं समणेणं भगवता महावीरेणं समणाणं निग्गंथाणं निच्चं वण्णिताइं निच्चं कित्तिताइं निच्चं बुइयाइं निच्चं पसत्थाइं निच्चं अब्भणुण्णाताइं Translated Sutra: પાંચ સ્થાનોમાં શ્રમણનિર્ગ્રન્થ મહાનિર્જરાવાળા અને મહાપર્યવસાનવાળા થાય, તે આ – આચાર્ય વૈયાવચ્ચ કરતા, એ રીતે ઉપાધ્યાયવૈયાવચ્ચ કરતા, સ્થવીરવૈયાવચ્ચ કરતા, તપસ્વીવૈયાવચ્ચ કરતા, ગ્લાનવૈયાવચ્ચ કરતા. પાંચ સ્થાને શ્રમણ નિર્ગ્રન્થ મહાનિર્જરાવાળા, મહાપર્યવસાનવાળા થાય છે – અગ્લાનપણે (૧) શૈક્ષની, (૨) કુલની, (૩) ગણની, | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-५ |
उद्देशक-१ | Gujarati | 444 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] पंच हेऊ पन्नत्ता, तं जहा– हेउं न जाणति, हेउं न पासति, हेउं न बुज्झति, हेउं नाभिगच्छति, हेउं अन्नाणमरणं मरति।
पंच हेऊ पन्नत्ता, तं जहा– हेउणा न जाणति, हेउणा न पासति, हेउणा न बुज्झति, हेउणा नाभिगच्छति, हेउणा अन्नाणमरणं मरति।
पंच हेऊ पन्नत्ता, तं जहा–हेउं जाणइ, हेउं पासइ, हेउं बुज्झइ, हेउं अभिगच्छइ, हेउं छउमत्थमरणं मरति।
पंच हेऊ पन्नत्ता, तं जहा–हेउणा जाणइ, हेउणा पासइ, हेउणा बुज्झइ, हेउणा अभिगच्छइ, हेउणा छउमत्थमरणं मरइ।
पंच अहेऊ पन्नत्ता, तं जहा–अहेउं न जाणति, अहेउं न पासति, अहेउं न बुज्झति, अहेउं नाभिगच्छति, अहेउं छउमत्थमरणं मरति।
पंच अहेऊ पन्नत्ता, तं जहा–अहेउणा न जाणति, Translated Sutra: (૧) હેતુ પાંચ પ્રકારે કહ્યા છે – હેતુને જાણતો નથી, હેતુને દેખતો નથી, હેતુ પર શ્રદ્ધા કરતો નથી, હેતુને પ્રાપ્ત કરતો નથી, હેતુને જાણ્યા વિના અજ્ઞાન મરણે મરે છે. (૨) હેતુ પાંચ પ્રકારે કહ્યા – હેતુ વડે જાણતો નથી યાવત્ હેતુ વડે અજ્ઞાન મરણે મરે છે. (૩) હેતુ પાંચ કહ્યા – હેતુ જાણે છે યાવત્ હેતુ છદ્મસ્થ મરણે મરે છે. (૪) હેતુ | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-५ |
उद्देशक-२ | Gujarati | 454 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] पंचहिं ठाणेहिं इत्थी पुरिसेण सद्धिं असंवसमाणीवि गब्भं धरेज्जा, तं जहा–
१. इत्थी दुव्वियडा दुन्निसण्णा सुक्कपोग्गले अधिट्ठिज्जा।
२. सुक्कपोग्गलसंसिट्ठे व से वत्थे अंतो जोणीए अनुपवेसेज्जा।
३. सइं वा से सुक्कपोग्गले अनुपवेसेज्जा।
४. परो व से सुक्कपोग्गले अनुपवेसेज्जा।
५. सीओदगवियडेण वा से आयममाणीए सुक्कपोग्गला अनुपवेसेज्जा– इच्चेतेहिं पंचहिं ठाणेहिं
इत्थी पुरिसेण सद्धिं असंवसमाणीवि गब्भं धरेज्जा।
पंचहिं ठाणेहिं इत्थी पुरिसेण सद्धिं संवसमाणीवि गब्भं नो धरेज्जा, तं जहा–१. अप्पत्त-जोव्वणा। २. अतिकंतजोव्वणा। ३. जातिवंज्झा। ४. गेलण्णपुट्ठा। ५. दोमणंसिया
इच्चेतेहिं Translated Sutra: પાંચ કારણે સ્ત્રી, પુરુષ સાથે સમાગમ ન કરવા છતાં ગર્ભને ધારણ કરે છે – (૧) સ્ત્રીની યોનિ અનાવૃત્ત હોય, પુરુષના સ્ખલિત વીર્યવાળા સ્થાને બેસે અને શુક્રાણુ યોનિમાં પ્રવેશી જાય. (૨) શુક્ર પુદ્ગલ સંસૃષ્ટ વસ્ત્ર યોનિમાં પ્રવેશે. (૩) સ્વયં શુક્રપુદ્ગલને યોનિમાં પ્રવેશ કરાવે. (૪) બીજા કોઈ શુક્ર પુદ્ગલને યોનિમાં પ્રવેશ | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-५ |
उद्देशक-२ | Gujarati | 464 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] पंचहिं ठाणेहिं जीवा दुल्लभबोधियत्ताए कम्मं पकरेंति, तं जहा–अरहंताणं अवण्णं वदमाणे, अरहंतपन्नत्तस्स धम्मस्स अवण्णं वदमाणे, आयरियउवज्झायाणं अवण्णं वदमाणे, चाउवण्णस्स संघस्स अवण्णं वदमाणे, विवक्कतव-बंभचेराण देवाणं अवण्णं वदमाणे।
पंचहिं ठाणेहिं जीवा सुलभबोधियत्ताए कम्मं पकरेंति, तं जहा– अरहंताणं वण्णं वदमाणे, अरहंतपन्नत्तस्स धम्मस्स वण्णं वदमाणे, आयरियउवज्झायाणं वण्णं वदमाणे, चाउवण्णस्स संघस्स वण्णं वदमाणे, विवक्क-तव-बंभचेराणं देवाणं वण्णं वदमाणे। Translated Sutra: પાંચ કારણોથી જીવો, દુર્લભબોધિપણાના કર્મને બાંધે છે. તે આ પ્રમાણે – (૧) અરિહંતનો અવર્ણવાદ કરતા, (૨) અરિહંત પ્રજ્ઞપ્ત ધર્મનો અવર્ણવાદ કરતા, (૩) આચાર્ય – ઉપાધ્યાયનો અવર્ણવાદ કરતા, (૪) ચતુર્વર્ણ સંઘનો અવર્ણવાદ કરતા, (૫) ઉત્કૃષ્ટ તપ અને બ્રહ્મચર્યથી થયેલ દેવોનો અવર્ણવાદ કરવાથી. પાંચ કારણોથી જીવો સુલભ બોધિપણાના કર્મને | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-५ |
उद्देशक-२ | Gujarati | 470 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] पंचविहे आयारे पन्नत्ते, तं जहा– नाणायारे, दंसणायारे, चरित्तायारे, तवायारे, वीरियायारे। Translated Sutra: આચારો પાંચ પ્રકારે કહેલા છે. તે આ – જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર. | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-५ |
उद्देशक-२ | Gujarati | 471 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] पंचविहे आयारकप्पे पन्नत्ते, तं जहा–मासिए उग्घातिए, मासिए अनुग्घातिए, चउमासिए उग्घातिए, चउमासिए अनुग्घातिए, आरोवणा।
आरोवणा पंचविहा पन्नत्ता, तं जहा–पट्ठविया, ठविया, कसिणा, अकसिणा, हाडहडा। Translated Sutra: આચારપ્રકલ્પ પાંચ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે – (૧) માસિક ઉદ્ઘાતિત, (૨) માસિક અનુદ્ઘાતિક, (૩) ચાતુર્માસિક ઉદ્ઘાતિત, (૪) ચાતુર્માસિક અનુદ્ઘાતિક, (૫) આરોપણા. આરોપણા પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે – ૧. પ્રસ્થાપિતા – ગુરુમાસ આદિ પ્રાયશ્ચિત્ત રૂપ તપસ્યાનો પ્રારંભ કરવો. ૨. સ્થાપિતા – ગુરુજનોની વૈયાવૃત્ય કરવા આરોપિત | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-५ |
उद्देशक-२ | Gujarati | 478 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] पंचविहा इड्ढिमंता मनुस्सा पन्नत्ता, तं जहा– अरहंता, चक्कवट्टी, बलदेवा, वासुदेवा, भावियप्पाणो अनगारा। Translated Sutra: પાંચ ભેદે ઋદ્ધિવાળા મનુષ્યો કહેલા છે, તે આ – અરહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ અને ભાવિતાત્મા અણગાર – (તપ અને સંયમથી આત્માને પુષ્ટ કરનાર). | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-५ |
उद्देशक-३ | Gujarati | 493 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] पंचहिं ठाणेहिं अचेलए पसत्थे भवति, तं जहा–अप्पापडिलेहा, लाघविए पसत्थे, रूवे वेसासिए, तवे अणुन्नाते, विउले इंदियणिग्गहे। Translated Sutra: પાંચ કારણે અચેલક સાધુ પ્રશસ્ત થાય છે – (૧) અલ્પ પ્રત્યુપ્રેક્ષા, (૨) પ્રશસ્ત લાઘવપણુ, (૩) વૈશ્વાસિકરૂપ, (૪) અનુજ્ઞાત તપ અને (૫) મહાન ઇન્દ્રિય નિગ્રહ. | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-५ |
उद्देशक-३ | Gujarati | 499 | Gatha | Ang-03 | View Detail |
Mool Sutra: [गाथा] समगं नक्खत्ताजोगं जोयंति समगं उदू परिणमंति ।
नच्चुण्हं नातिसीतो, बहूदओ होति नक्खत्तो ॥ Translated Sutra: સૂત્ર– ૪૯૯. સમાનપણે નક્ષત્રો યોગ કરે છે, સમપણે ઋતુ પરિણમે છે, અતિ ઉષ્ણ નહીં તેમ શીત નહીં અને બહુ ઉદકવાળો તે નક્ષત્ર સંવત્સર. સૂત્ર– ૫૦૦. જેમાં ચદ્ર સર્વે પૂર્ણિમાઓ સાથે યોગ કરે છે, નક્ષત્ર વિષમચાર છે, અતિ શીત – અતિ તાપ હોય, બહુ પાણી હોય તેને ચંદ્ર સંવત્સર કહે છે. સૂત્ર– ૫૦૧. વિષમપણે અંકુરા પરિણમે, ઋતુ સિવાય પુષ્પ | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-६ |
Gujarati | 528 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] छट्ठाणाइं सव्वजीवाणं नो सुलभाइं भवंति, तं जहा– मानुस्सए भवे। आरिए खेत्ते जम्मं। सुकुले पच्चायाती। केवलीपन्नत्तस्स धम्मस्स सवणता। सुत्तस्स वा सद्दहणता। सद्दहितस्स वा पत्तितस्स वा रोइतस्स वा सम्मं काएणं फासणता। Translated Sutra: સૂત્ર– ૫૨૮. છ સ્થાનો સર્વે જીવોને સુલભ નથી. તે આ – ૧.મનુષ્યભવ, ૨.આર્યક્ષેત્રમાં જન્મ, ૩.સુકુલોત્પત્તિ, ૪.કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મશ્રવણ, ૫.સાંભળેલની સદ્દહણા, ૬.શ્રદ્ધા – પ્રતીતિ – રૂચિ કરેલની કાયા દ્વારા સ્પર્શના. સૂત્ર– ૫૨૯. ઇન્દ્રિય વિષયો છ કહ્યા – શ્રોત્રેન્દ્રિયથી સ્પર્શનેન્દ્રિય અને નોઇન્દ્રિય( મન)ના. સૂત્ર– | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-६ |
Gujarati | 539 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] छट्ठाणा अनत्तवओ अहिताए असुभाए अखमाए अनीसेसाए अनानुगामियत्ताए भवंति, तं जहा–परियाए, परियाले, सुते, तवे, लाभे, पूयासक्कारे।
छट्ठाणा अत्तवतो हिताए सुभाए खमाए नीसेसाए आनुगामियत्ताए भवंति, तं जहा–परियाए, परियाले, सुते, तवे, लाभे, पूयासक्कारे। Translated Sutra: સૂત્ર– ૫૩૯. અનાત્મભાવવર્તી (કષાયી) માટે છ સ્થાન અહિત માટે, અશુભ માટે, અશાંતિ માટે, અકલ્યાણ માટે, અશુભ પરંપરા માટે થાય છે. તે આ પ્રમાણે સંયમપર્યાય, શિષ્યપરિવાર, શ્રુતજ્ઞાન, તપ, લાભ, પૂજા સત્કાર. આત્મભાવવર્તી માટે છ સ્થાનો હિત માટે યાવત્ શુભપરંપરા માટે થાય – સંયમપર્યાય યાવત્ પૂજાસત્કાર. સૂત્ર– ૫૪૦. જાતિ આર્ય | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-६ |
Gujarati | 544 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] छद्दिसाओ पन्नत्ताओ, तं जहा– पाईणा, पडीणा, दाहिणा, उदीणा, उड्ढा, अधा।
छहिं दिसाहिं जीवाणं गती पवत्तति, तं जहा– पाईणाए, पडीणाए, दाहिणाए, उदीणाए, उड्ढाए, अधाए।
छहिं दिसाहिं जीवाणं– आगई वक्कंती आहारे वुड्ढी निवुड्ढी विगुव्वणा गतिपरियाए समुग्घाते कालसंजोगे दंसणाभिगमे नाणाभिगमे जीवाभिगमे अजीवाभिगमे पन्नत्ते, तं जहा–
पाईणाए, पडीणाए, दाहिणाए, उदीणाए, उड्ढाए, अघाए।
एवं पंचिंदियतिरिक्खजोनियाणवि।
मनुस्साणवि। Translated Sutra: સૂત્ર– ૫૪૪. છ દિશાઓ કહી છે – પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, ઊર્ધ્વ, અધો. (૧) આ છ દિશામાં જીવોની ગતિ પ્રવર્તે છે. એ રીતે (૨) આગતિ, (૩) વ્યુત્ક્રાંતિ, (૪) આહાર, (૫) વૃદ્ધિ, (૬) નિર્વૃદ્ધિ, (૭) વિકુર્વણા, (૮) ગતિપર્યાય, (૯) સમુદ્ – ઘાત, (૧૦) કાલસંયોગ, (૧૧) દર્શનાભિગમ, (૧૨) જ્ઞાનાભિગમ, (૧૩) જીવાભિગમ, (૧૪) અજીવાભિગમ એમ પંચેન્દ્રિય તિર્યંચ | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-६ |
Gujarati | 562 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] छव्विहे बाहिरए तवे पन्नत्ते, तं जहा–अनसनं, ओमोदरिया, भिक्खायरिया, रसपरिच्चाए, काय-किलेसो, पडिसंलीनता।
छव्विहे अब्भंतरिए तवे पन्नत्ता, तं० पायच्छित्तं, विणओ, वेयावच्चं, सज्झाओ, ज्झाणं, विउस्सग्गो। Translated Sutra: છ ભેદે બાહ્ય તપ કહ્યો છે – અનશન, ઉણોદરી, ભિક્ષાચર્યા, રસત્યાગ, કાયક્લેશ પ્રતિસંલીનતા. છ ભેદે અભ્યંતર તપ કહ્યો છે, તે આ – પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, વ્યુત્સર્ગ. | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-६ |
Gujarati | 573 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] जंबुद्दीवे दीवे छ अकम्मभूमीओ पन्नत्ताओ, तं जहा–हेमवते, हेरण्णवते, हरिवस्से, रम्मगवासे, देवकुरा, उत्तरकुरा
जंबुद्दीवे दीवे छव्वासा पन्नत्ता, तं जहा–भरहे, एरवते, हेमवते, हेरण्णवए, हरिवासे, रम्मगवासे।
जंबुद्दीवे दीवे छ वासहरपव्वता पन्नत्ता, तं जहा– चुल्लहिमवंते, महाहिमवंते, निसढे, नीलवंते, रुप्पी, सिहरी।
जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणे णं छ कूडा पन्नत्ता, तं जहा–चुल्लहिमवंतकूडे, वेसमणकूडे, महाहिमवंतकूडे, वेरुलियकूडे, निसढकूडे, रुयगकूडे।
जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरे णं छ कूडा पन्नत्ता, तं जहा– नीलवंतकूडे, उवदंसण-कूडे, रुप्पिकूडे, मणिकंचणकूडे, Translated Sutra: (૧) જંબૂદ્વીપમાં છ અકર્મભૂમિ કહી છે, તે આ – હૈમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રમ્યક્વર્ષ, દેવકુરુ, ઉત્તરકુરુ. (૨) જંબૂદ્વીપમાં છ વર્ષક્ષેત્ર કહ્યા છે – ભરત, ઐરવત, હૈમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રમ્યક્વર્ષ. (૩) જંબૂદ્વીપમાં છ વર્ષધર પર્વતો કહ્યા છે – લઘુહિમવત, મહાહિમવત, નિષધ, નીલવંત, રુકિમ, શિખરી. (૪) જંબૂદ્વીપમાં મેરુ – દક્ષિણે | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-७ |
Gujarati | 644 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सत्तविधे कायकिलेसे पन्नत्ते, तं जहा– ठाणातिए, उक्कुडुयासणिए, पडिमठाई, वीरासणिए, नेसज्जिए, दंडायतिए, लगंडसाई। Translated Sutra: સૂત્ર– ૬૪૪. સાત પ્રકારે કાયક્લેશ તપ કહ્યો છે. તે આ – સ્થાનાતિગ – ઉભા રહેવું, ઉત્કુટુકાસનિક – ઉક્ડું આસને બેસવું, પ્રતિમાસ્થાયી – સમય મર્યાદા નિશ્ચિત કરી કાયોત્સર્ગ કરવો, વીરાસનિક – વિરાસને બેસવું,, નૈષધિક – પલાંઠીવાળી બેસવું,, દંડાયતિક – દંડ સમાન સીધા સુવું,, લંગડશાયી – વાંકી લાકડીની જેમ શયન કરવું. સૂત્ર– ૬૪૫. | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-७ |
Gujarati | 686 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सत्तविहे विनए पन्नत्ते, तं जहा–नाणविनए, दंसणविनए, चरित्तविनए, मनविनए, वइविनए,
कायविनए, लोगोवयारविनए।
पसत्थमणविनए सत्तविधे पन्नत्ते, तं जहा–अपावए, असावज्जे, अकिरिए, निरुवक्केसे, अणण्हयकरे, अच्छविकरे, अभूताभिसंकणे।
अपसत्थमनविनए सत्तविधे पन्नत्ते, तं जहा–पावए, सावज्जे, सकिरिए, सउवक्केसे, अण्हयकरे, छविकरे, भूताभिसंकणे।
पसत्थवइविनए सत्तविधे पन्नत्ते, तं जहा–अपावए, असावज्जे, अकिरिए, निरुवक्केसे, अणण्हयकरे, अच्छविकरे, अभूताभिसंकणे।
अपसत्थवइविनए सत्तविधे पन्नत्ते, तं जहा–पावए, सावज्जे, सकिरिए, सउवक्केसे, अण्हयकरे, छविकरे, भूताभिसंकणे।
पसत्थकायविनए सत्तविधे पन्नत्ते, Translated Sutra: વિનય સાત ભેદે ખેલ છે – જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય, મનવિનય, વચનવિનય, કાયવિનય, લોકોપચારવિનય. પ્રશસ્ત મન વિનય સાત ભેદે ખેલ છે – અપાપક, અસાવદ્ય, અક્રિય, નિરુપક્લેશ, અનાશ્રવકર, અક્ષતકર, અભૂતાભિશંકન. અપ્રશસ્ત મનોવિનય સાત ભેદે – પાપક, સાવદ્ય, સક્રિય, સોપક્લેશ, આશ્રવકર, ક્ષયિકર, ભૂતાભિશંકન. પ્રશસ્તવચન વિનય સાત | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-८ |
Gujarati | 733 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] अट्ठविहे आहारे पन्नत्ते, तं जहा–मणुन्ने–असने, पाने, खाइमे, साइमे। अमणुण्णे–असने, पाने, खाइमे, साइमे। Translated Sutra: સૂત્ર– ૭૩૩. આહાર આઠ ભેદે કહ્યો છે. તે આ પ્રમાણે – મનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ અને અમનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ. સૂત્ર– ૭૩૪. સનત્કુમાર અને માહેન્દ્રકલ્પની ઉપર તથા બ્રહ્મલોકકલ્પ નીચે રિષ્ટ વિમાન પ્રતરમાં અખાડા સમાન ચોરસ સંસ્થાન સંસ્થિત આઠ કૃષ્ણરાજિઓ કહી છે – પૂર્વમાં બે કૃષ્ણરાજિ, દક્ષિણમાં બે કૃષ્ણરાજિ, | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-८ |
Gujarati | 747 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] जंबू णं सुदंसणा अट्ठ जोयणाइं उड्ढं उच्चत्तेणं, बहुमज्झदेसभाए अट्ठ जोयणाइं विक्खंभेणं, सातिरेगाइं अट्ठ जोयणाइं सव्वग्गेणं पन्नत्ता। कूडसामली णं अट्ठ जोयणाइं एवं चेव। Translated Sutra: સૂત્ર– ૭૪૭. સુદર્શના જંબૂવૃક્ષ આઠ યોજન ઊર્ધ્વ ઉચ્ચત્વથી, બહુમધ્ય દેશભાગમાં આઠ યોજન વિષ્કંભ વડે અને સાધિક આઠ યોજન સર્વાગ્રથી કહ્યું છે. કૂટ શાલ્મલી વૃક્ષ આઠ યોજન પ્રમાણ એ રીતે જ કહ્યું છે. સૂત્ર– ૭૪૮. તિમિસ્ર ગુફા આઠ યોજન ઊર્ધ્વ ઉચ્ચત્વથી કહી છે. ખંડપ્રપાત ગુફા પણ એ જ રીતે આઠ યોજન ઊર્ધ્વ ઉચ્ચત્વથી કહી છે. સૂત્ર– |