Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (1387)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Saman Suttam Saman Suttam Sanskrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

५. संसारचक्रसूत्र English 52 View Detail
Mool Sutra: यः खलु संसारस्थो, जीवस्ततस्तु भवति परिणामः। परिणामात् कर्म, कर्मतः भवति गतिषु गतिः।।८।।

Translated Sutra: A person who is worldly, becomes the subject of feeling like attachment and aversion; as a consequence, karma binds his soul; the bondage of karmas results in cycles of births. As a result of birth, he gets a body; the body will have its senses; the senses will lead to their respective enjoyments which in turn will give birth to attachment and aversion. Thus is the soul involved into cycles of births and deaths - that is why it is said by the supreme Jinas, that the soul as such is beginningless and endless and still it has an end 9due to its death). Refers 52-54
Saman Suttam Saman Suttam Sanskrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

५. संसारचक्रसूत्र English 53 View Detail
Mool Sutra: गतिमधिगतस्य देहो, देहादिन्द्रियाणि जायन्ते। तैस्तु विषयग्रहणं, ततो रागो वा द्वेषो वा।।९।।

Translated Sutra: Please see 52; Refers 52-54
Saman Suttam Saman Suttam Sanskrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

५. संसारचक्रसूत्र English 54 View Detail
Mool Sutra: जायते जीवस्यैवं, भावः संसारचक्रवाले। इति जिनवरैर्भणितो-ऽनादिनिधनः सनिधनो वा।।१०।।

Translated Sutra: Please see 52; Refers 52-54
Saman Suttam Saman Suttam Sanskrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

५. संसारचक्रसूत्र English 55 View Detail
Mool Sutra: जन्म दुःखं,जरा दुःखं रोगाश्च मरणानि च। अहो दुःखः खलु संसारः, यत्र क्लिश्यन्ति जन्तवः।।११।।

Translated Sutra: Birth is painful, old age is painful, disease and death are painful. Oh: painful, indeed, is worldly existence, where living beings suffer afflictions.
Saman Suttam Saman Suttam Sanskrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१६. मोक्षमार्गसूत्र English 199 View Detail
Mool Sutra: पुण्यमपि यः समिच्छति, संसारः तेन ईहितः भवति। पुण्यं सुगतिहेतुः, पुण्यक्षयेण एव निर्वाणम्।।८।।

Translated Sutra: He who aspires for merit, i.e. worldly well being, aspires for life in this mundane world; merit (punya) is capable of securing a pleasant state of existence; but it is cessation of merits (punya Karma) only that leads to liberation.
Saman Suttam Saman Suttam Sanskrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१६. मोक्षमार्गसूत्र English 200 View Detail
Mool Sutra: कर्म अशुभं कुशीलं, शुभकर्म चापि जानीहि वा सुशीलम्। कथं तद् भवति सुशीलं, यत् संसारं प्रवेशयति।।९।।

Translated Sutra: Know that an inauspicious Karma (results in) misery while an auspicious Karma in (worldly) happiness; but how can it be said that auspicious Karma results in happiness when it leads to mundane existence?
Saman Suttam Saman Suttam Sanskrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२३. श्रावकधर्मसूत्र English 334 View Detail
Mool Sutra: यो मुनिभुक्तविशेषं, भुङ्क्ते स भुङ्क्ते जिनोपदिष्टम्। संसारसारसौख्यं, क्रमशो निर्वाणवरसौख्यम्।।३४।।

Translated Sutra: He, who eats which is left after a monk has taken food, enjoys the best worldly happiness and will gradually obtain the bliss of emancipation. This is the preaching of the Jina.
Saman Suttam Saman Suttam Sanskrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२६. समिति-गुप्तिसूत्र English 416 View Detail
Mool Sutra: एताः प्रवचनमातॄः, यः सम्यगाचरेन्मुनिः। स क्षिप्रं सर्वसंसारात्, विप्रमुच्यते पण्डितः।।३३।।

Translated Sutra: A monk who practises these eight mother-precepts by his righteous conduct is a wise person who will be liberated quickly from all bondages of mundane existence.
Saman Suttam Saman Suttam Sanskrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र English 483 View Detail
Mool Sutra: ज्ञानमयवातसहितं, शीलोज्ज्वलितं तपो मतोऽग्निः। संसारकरणबीजं,दहति दवाग्निरिव तृणराशिम्।।४५।।

Translated Sutra: The fire of penance which is set ablaze by righteous character when combined with the wind of Right knowledge, will burn the seed of karma which is the cause of mundane existence, like a forest-fire which burns heap of grass.
Saman Suttam Saman Suttam Sanskrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

३०. अनुप्रेक्षासूत्र English 506 View Detail
Mool Sutra: अध्रुवमशरणमेकत्व-मन्यत्वसंसार-लोकमशुचित्वं। आस्रवसंवरनिर्जर, धर्मं बोधिं च चिन्तयेत्।।२।।

Translated Sutra: (A monk) should reflect upon transitoriness, helplessness, loneliness, distinctness (of body and soul), mundane existence, the terrestrial world, impurity, influx of Karmas, stoppage of Karmic influx, release from Karmas, religion and enlightenment.
Saman Suttam Saman Suttam Sanskrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

३०. अनुप्रेक्षासूत्र English 511 View Detail
Mool Sutra: धिक् संसारं यत्र, युवा परमरूपगर्वितकः। मृत्वा जायते,कृमिस्तत्रैव कलेवरे निजके।।७।।

Translated Sutra: Fie upon the transmigratory cycle where a youth, highly proud of his own handsomeness, is born after death as a tiny insect in his own dead body.
Saman Suttam Saman Suttam Sanskrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

३०. अनुप्रेक्षासूत्र English 514 View Detail
Mool Sutra: रत्नत्रयसंयुक्तः जीवः अपि भवति उत्तमं तीर्थम्। संसारं तरति यतः, रत्नत्रयदिव्यनावा।।१०।।

Translated Sutra: A soul endowed with the Three Jewels constitutes an excellent ford. One can cross the ocean of transmigratory cycle with the aid of the divine boat of Three Jewles.
Saman Suttam Saman Suttam Sanskrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

३०. अनुप्रेक्षासूत्र English 523 View Detail
Mool Sutra: ज्ञात्वा लोकसारं, निःसारं दीर्घगमनसंसारम्। लोकाग्रशिखरवासं, ध्याय प्रयत्नेन सुखवासम्।।१९।।

Translated Sutra: Having understood the nature of worldly existence and the worthlessness of long transmigrations in mundane life, a monk should exert to meditate residing on the top of the universe (i.e. siddha-sila) where living is blissful.
Saman Suttam Saman Suttam Sanskrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

३३. संलेखनासूत्र English 586 View Detail
Mool Sutra: इहपरलोकाशंसा-प्रयोगो तथा जीवितमरणभोगेषु। वर्जयेद् भावयेत् च अशुभं संसारपरिणामम्।।२०।।

Translated Sutra: One should give up desire for pleasures in this world as also in thenext; should give up liking either for life or for death or for enjoyments, should engage thought in the evil consequences available in the world of transmigration.
Saman Suttam Saman Suttam Sanskrit

तृतीय खण्ड - तत्त्व-दर्शन

३४. तत्त्वसूत्र English 595 View Detail
Mool Sutra: नो इन्द्रियग्राह्योऽमूर्तभावात्, अमूर्त्तभावादपि च भवति नित्यः। अध्यात्महेतुर्नियतः अस्य बन्धः, संसारहेतुं च वदन्ति बन्धम्।।८।।

Translated Sutra: The soul is not perceptible to the senses as it has no corporal form; it is enternal since it has no corporal form; due to internal activities like the passions, Karma binds the soul; and it is said that bondage is the cause of mundane existence.
Saman Suttam Saman Suttam Sanskrit

तृतीय खण्ड - तत्त्व-दर्शन

३५. द्रव्यसूत्र English 649 View Detail
Mool Sutra: जीवाः संसारस्था, निर्वाताः, चेतनात्मका द्विविधाः। उपयोगलक्षणा अपि च, देहादेहप्रवीचाराः।।२६।।

Translated Sutra: Jiva is of two kinds: mundane and emancipated; both of them are sentient and endowed with consciousness; even then the mundane souls have bodies while the emancipated ones do not.
Saman Suttam Saman Suttam Sanskrit

चतुर्थ खण्ड – स्याद्वाद

४१. समन्वयसूत्र English 734 View Detail
Mool Sutra: स्वकं स्वकं प्रशंसन्तः, गर्हयन्तः, परं वचः। ये तु तत्र विद्वस्यन्ते, संसारं ते व्युच्छ्रिता।।१३।।

Translated Sutra: Those, who go on praising their own view and condemning those of their rival, simply make a show of their learning and are variously in the grip of transmigratory cycle.
Saman Suttam સમણસુત્તં Sanskrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

१. मङ्गलसूत्र Gujarati 8 View Detail
Mool Sutra: अष्टविधकर्मविकलाः, निष्ठितकार्याः प्रणष्टसंसाराः। दृष्टसकलार्थसाराः, सिद्धाः सिद्धिं मम दिशन्तु।।८।।

Translated Sutra: આઠ કર્મોથી રહિત, સાધ્યની પ્રાપ્તિ કરી ચૂકેલા, સંસારથી મુક્ત. સર્વ પદાર્થોના તત્વને જેમણે પિછાણી લીધું છે એવા સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ પ્રદાન કરો.
Saman Suttam સમણસુત્તં Sanskrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

२. जिनशासनसूत्र Gujarati 17 View Detail
Mool Sutra: यद् आलीना जीवाः, तरन्ति संसारसागरमनन्तम्। तत् सर्वजीवशरणं, नन्दतु जिनशासनं सुचिरम्।।१।।

Translated Sutra: જેનો આશ્રય લેનારા જીવો અનંત સંસાર સાગરને તરી જાય છે અને તેથી જ જે સર્વ જીવોને માટે શરણરૂપ છે, એ જિનશાસન ચિરકાળ સમૃદ્ધિમાન રહો.
Saman Suttam સમણસુત્તં Sanskrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

२. जिनशासनसूत्र Gujarati 22 View Detail
Mool Sutra: जय वीतराग ! जगद्गुरो ! भवतु मम तव प्रभावतो भगवन् !भवनिर्वेदः मार्गानुसारिता इष्टफलसिद्धिः।।६।।

Translated Sutra: હે વીતરાગ! હે જગદ્ગુરુ! આપનો જય હો! હે ભગવન્! આપના પ્રભાવથી મને ભવનિર્વેદ, માર્ગાનુસારિતા અને ઈષ્ટ ફળની પ્રાપ્તિ થજો. (ભવનિર્વેદ = સંસાર પ્રત્યે વિરક્તિ, માર્ગાનુસારિતા = ધર્મપ્રાપ્તિ માટે જરૂરી પ્રાથમિક સદ્ગુણો.)
Saman Suttam સમણસુત્તં Sanskrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

५. संसारचक्रसूत्र Gujarati 45 View Detail
Mool Sutra: अध्रुवेऽशाश्वते, संसारे दुःखप्रचुरके। किं नाम भवेत् तत् कर्मकं, येनाहं दुर्गतिं न गच्छेयम्।।१।।

Translated Sutra: અનિત્ય, અશાશ્વત અને દુઃખમય આ સંસારમાં એવું કયું કાર્ય મારે કરવું કે જેનાથી મારી દુર્ગતિ ન થાય?
Saman Suttam સમણસુત્તં Sanskrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

५. संसारचक्रसूत्र Gujarati 46 View Detail
Mool Sutra: क्षणमात्रसौख्या बहुकालदुःखाः, प्रकामदुःखाः अनिकामसौख्याः। संसारमोक्षस्य विपक्षभूताः, खानिरनर्थानां तु कामभोगाः।।२।।

Translated Sutra: કામભોગોનું સુખ ક્ષણભરનું અને દુઃખ દીર્ઘકાળનું છે; એમાં સુખ થોડુંક છે અને દુઃખ વધારે છે. કામભોગો સંસારથી મુક્તિ મેળવવામાં બાધક છે અને અનર્થોની ખાણ જેવા છે.
Saman Suttam સમણસુત્તં Sanskrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

५. संसारचक्रसूत्र Gujarati 52 View Detail
Mool Sutra: यः खलु संसारस्थो, जीवस्ततस्तु भवति परिणामः। परिणामात् कर्म, कर्मतः भवति गतिषु गतिः।।८।।

Translated Sutra: સંસારીજીવને રાગ-દ્વેષ આદિનાં પરિણામ (સંકલ્પ) હોય છે. પરિણામથી કર્મો બંધાય છે અને કર્મોથી ચારેય ગતિઓમાં જીવને જન્મ લેવાં પડે છે. જન્મ થવાથી દેહ અને દેહ હોવાથી ઈન્દ્રિયોનું નિર્માણ થાય છે. ઈન્દ્રિયો વિષયોને ગ્રહણ કરે છે તેના કારણે રાગ-દ્વેષ ઉદ્ભવે છે સંદર્ભ ૫૨-૫૪
Saman Suttam સમણસુત્તં Sanskrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

५. संसारचक्रसूत्र Gujarati 54 View Detail
Mool Sutra: जायते जीवस्यैवं, भावः संसारचक्रवाले। इति जिनवरैर्भणितो-ऽनादिनिधनः सनिधनो वा।।१०।।

Translated Sutra: મહેરબાની કરીને જુઓ ૫૨; સંદર્ભ ૫૨-૫૪
Saman Suttam સમણસુત્તં Sanskrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

५. संसारचक्रसूत्र Gujarati 55 View Detail
Mool Sutra: जन्म दुःखं,जरा दुःखं रोगाश्च मरणानि च। अहो दुःखः खलु संसारः, यत्र क्लिश्यन्ति जन्तवः।।११।।

Translated Sutra: જન્મ દુઃખ છે, ઘડપણ દુઃખ છે, રોગો અને મરણ પણ દુઃખ છે. અરે, આખો સંસાર દુઃખરૂપ છે, જેમાં પ્રાણીઓ દુઃખથી પીડાતા રહે છે.
Saman Suttam સમણસુત્તં Sanskrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

८. राग-परिहारसूत्र Gujarati 73 View Detail
Mool Sutra: न च संसारे सुखं, जातिजरामरणदुःखगृहीतस्य। जीवस्यास्ति यस्मात्, तस्माद् मोक्षः उपादेयः।।३।।

Translated Sutra: જન્મ-જરા-મરણના દુઃખથી ઘેરાયેલા જીવને સંસારમાં સુખ છે જ નહિ; આથી જ મોક્ષ પસંદ કરવા યોગ્ય ઠરે છે.
Saman Suttam સમણસુત્તં Sanskrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

८. राग-परिहारसूत्र Gujarati 81 View Detail
Mool Sutra: भावे विरक्तो मनुजो विशोकः, एतया दुःखौघपरम्परया। न लिप्यते भवमध्येऽपि सन्, जलेनेव पुष्करिणीपलाशम्।।११।।

Translated Sutra: અંતરથી વિરક્ત મનુષ્ય શોકથી મુક્ત બની જાય છે. કમળનું પાંદડું પાણીમાં હોવા છતાં પાણીથી ભીંજાતું નથી એમ સંસારમાં રહેવા છતાં એવા મનુષ્યને દુઃખોની પરંપરા અસર કરતી નથી.
Saman Suttam સમણસુત્તં Sanskrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

९. धर्मसूत्र Gujarati 103 View Detail
Mool Sutra: निर्वेदत्रिकं भावयति, मोहं त्यक्त्वा सर्वद्रव्येषु। यः तस्य भवति त्यागः, इति भणितं जिनवरेन्द्रैः।।२२।।

Translated Sutra: સર્વ પદાર્થોમાંથી આસક્તિ દૂર કરીને સંસાર, શરીર અને ભોગો-એ ત્રણેય ઉપર જે વૈરાગ્યનો અભ્યાસ કરે તે આત્મા ત્યાગધર્મ પામ્યો છે એમ સમજવું.
Saman Suttam સમણસુત્તં Sanskrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

१०. संयमसूत्र Gujarati 130 View Detail
Mool Sutra: रागो द्वेषः च द्वौ पापौ, पापकर्मप्रवर्तकौ। यो भिक्षुः रुणद्धि नित्यं, स न आस्ते मण्डले।।९।।

Translated Sutra: રાગ અને દ્વેષ નામના બે પાપ જ અન્ય પાપકાર્યમાં આપણને દોરી જાય છે. જે મુનિ આ બંનેનો સદાને માટે ક્ષય કરે છે તે સંસારચક્રમાં રહેતો નથી.
Saman Suttam સમણસુત્તં Sanskrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१६. मोक्षमार्गसूत्र Gujarati 199 View Detail
Mool Sutra: पुण्यमपि यः समिच्छति, संसारः तेन ईहितः भवति। पुण्यं सुगतिहेतुः, पुण्यक्षयेण एव निर्वाणम्।।८।।

Translated Sutra: જે પુણ્યની ઈચ્છા રાખે છે તેણે સંસારની પણ ઈચ્છા રાખી એમ કહેવું જોઈએ. પુણ્ય સદ્ગતિનો હેતુ છે; નિર્વાણ માટે તો પુણ્યનો પણ ક્ષય કરવો રહ્યો.
Saman Suttam સમણસુત્તં Sanskrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१६. मोक्षमार्गसूत्र Gujarati 200 View Detail
Mool Sutra: कर्म अशुभं कुशीलं, शुभकर्म चापि जानीहि वा सुशीलम्। कथं तद् भवति सुशीलं, यत् संसारं प्रवेशयति।।९।।

Translated Sutra: પુણ્યકર્મને સારું અને પાપકર્મને ખરાબ ભલે સમજો. પરંતુ સૂક્ષ્મદૃષ્ટિએ વિચારીએ તો જે કર્મ (પુણ્યકર્મ) સંસારમાં ખેંચી જાય તેને સારું કેમ કહેવાય?
Saman Suttam સમણસુત્તં Sanskrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१९. सम्यग्ज्ञानसूत्र Gujarati 248 View Detail
Mool Sutra: सूची यथा ससूत्रा, न नश्यति कचवरे पतिताऽपि। जीवोऽपि तथा ससूत्रो, न नश्यति गतोऽपि संसारे।।४।।

Translated Sutra: દોરો પરોવેલી સોય પડી જાય તોય ખોવાઈ જતી નથી, તેવી જ રીતે જ્ઞાનયુક્ત આત્મા સંસારમાં ફસી જવા છતાં તેમાં ખોવાઈ જતો નથી.
Saman Suttam સમણસુત્તં Sanskrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१९. सम्यग्ज्ञानसूत्र Gujarati 249 View Detail
Mool Sutra: सम्यक्त्वरत्नभ्रष्टा, जानन्तो बहुविधानि शास्त्राणि। आराधनाविरहिता, भ्रमन्ति तत्रैव तत्रैव।।५।।

Translated Sutra: સમ્યક્ત્વરત્ન જેમણે ખોઈ નાખ્યું છે એવા લોકો, ઘણાં શાસ્ત્રો જાણતા હોય તોય, આરાધનારહિત હોવાથી ત્યાં ને ત્યાં (સંસારમાં) ભમતા રહે છે.
Saman Suttam સમણસુત્તં Sanskrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२३. श्रावकधर्मसूत्र Gujarati 307 View Detail
Mool Sutra: संवेगजनितकरणा, निःशल्या मन्दर इव निष्कम्पा। यस्य दृढा जिनभक्तिः, तस्य भयं नास्ति संसारे।।७।।

Translated Sutra: જેના હૃદયમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય પ્રેરનારી, નિર્મળ, મેરુ જેવી અડગ અને દૃઢ જિનભક્તિ છે તેને સંસારમાં કોઈ ભય નથી.
Saman Suttam સમણસુત્તં Sanskrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२३. श्रावकधर्मसूत्र Gujarati 334 View Detail
Mool Sutra: यो मुनिभुक्तविशेषं, भुङ्क्ते स भुङ्क्ते जिनोपदिष्टम्। संसारसारसौख्यं, क्रमशो निर्वाणवरसौख्यम्।।३४।।

Translated Sutra: મુનિઓને દાન આપ્યા પછી વધેલા આહારનું ભોજન કરનારા શ્રાવકો જિનવચન અનુસાર ભોજન કરનારા કહેવાય. આવા શ્રાવકો સંસારના શ્રેષ્ઠ સુખોનો લાભ મેળવી અનુક્રમે મુક્તિના પરમ સુખને પણ માણે છે.
Saman Suttam સમણસુત્તં Sanskrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२६. समिति-गुप्तिसूत्र Gujarati 416 View Detail
Mool Sutra: एताः प्रवचनमातॄः, यः सम्यगाचरेन्मुनिः। स क्षिप्रं सर्वसंसारात्, विप्रमुच्यते पण्डितः।।३३।।

Translated Sutra: જે વિવેકી મુનિ આ અષ્ટપ્રવચનમાતાનું સમ્યગ્ રીતે આચરણ કરે છે તે સંસારથી શીઘ્ર મુક્તિ મેળવે છે.
Saman Suttam સમણસુત્તં Sanskrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 483 View Detail
Mool Sutra: ज्ञानमयवातसहितं, शीलोज्ज्वलितं तपो मतोऽग्निः। संसारकरणबीजं,दहति दवाग्निरिव तृणराशिम्।।४५।।

Translated Sutra: દાવાનળ જેમ ઘાસના ઢગલાને બાળી નાંખે તેમ, જ્ઞાનરૂપી વાયુ જેની સાથે છે અને શીલથી જે પ્રજ્જ્વલિત થયો છે એવો તપરૂપી અગ્નિ સંસારના બીજભૂત કર્મોને બાળી નાખે છે.
Saman Suttam સમણસુત્તં Sanskrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

३०. अनुप्रेक्षासूत्र Gujarati 506 View Detail
Mool Sutra: अध्रुवमशरणमेकत्व-मन्यत्वसंसार-लोकमशुचित्वं। आस्रवसंवरनिर्जर, धर्मं बोधिं च चिन्तयेत्।।२।।

Translated Sutra: અનિત્યતા, અશરણતા, એકત્વ, અન્યત્વ, સંસાર, લોક, અશુચિત્વ, આસ્રવ, સંવર, નિર્જરા, ધર્મ, બોધિદુર્લભતા - આ બાર વિષયની અનુપ્રેક્ષા વારંવાર કરવી જોઈએ.
Saman Suttam સમણસુત્તં Sanskrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

३०. अनुप्रेक्षासूत्र Gujarati 511 View Detail
Mool Sutra: धिक् संसारं यत्र, युवा परमरूपगर्वितकः। मृत्वा जायते,कृमिस्तत्रैव कलेवरे निजके।।७।।

Translated Sutra: (સંસાર.) આ સંસારને ધિક્કાર છે! રૂપગર્વિત કોઈ યુવાન મરીને પોતાના જ ક્લેવરમાં કૃમિરૂપે આ સંસારમાં ઉત્પન્ન થઈ શકે છે.
Saman Suttam સમણસુત્તં Sanskrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

३०. अनुप्रेक्षासूत्र Gujarati 514 View Detail
Mool Sutra: रत्नत्रयसंयुक्तः जीवः अपि भवति उत्तमं तीर्थम्। संसारं तरति यतः, रत्नत्रयदिव्यनावा।।१०।।

Translated Sutra: જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપી રત્નત્રયથી સંપન્ન આત્મા તીર્થ છે, કારણ કે રત્નત્રયરૂપ નૌકા વડે એ સંસાર સાગરને તરી જાય છે.
Saman Suttam સમણસુત્તં Sanskrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

३०. अनुप्रेक्षासूत्र Gujarati 523 View Detail
Mool Sutra: ज्ञात्वा लोकसारं, निःसारं दीर्घगमनसंसारम्। लोकाग्रशिखरवासं, ध्याय प्रयत्नेन सुखवासम्।।१९।।

Translated Sutra: (નિર્જરા.) લોકમાં જે સાર છે તેને જાણી લઈને અને દીર્ઘકાળના ભ્રમણરૂપ આ સંસારને નિઃસાર સમજીને લોકાગ્ર પર સુખભર્યો નિવાસ કરવા માટે તત્પર બનો.
Saman Suttam સમણસુત્તં Sanskrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

३३. संलेखनासूत्र Gujarati 567 View Detail
Mool Sutra: शरीरमाहुर्नौरिति, जीव उच्यते नाविकः। संसारोऽर्णव उक्तः, यं तरन्ति महर्षयः।।१।।

Translated Sutra: શરીર નૌકા છે, જીવ નાવિક છે. સંસાર એ સાગર છે. મહર્ષિઓ શરીરરૂપી નૌકાથી સંસાર સાગરને પાર કરે છે.
Saman Suttam સમણસુત્તં Sanskrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

३३. संलेखनासूत्र Gujarati 586 View Detail
Mool Sutra: इहपरलोकाशंसा-प्रयोगो तथा जीवितमरणभोगेषु। वर्जयेद् भावयेत् च अशुभं संसारपरिणामम्।।२०।।

Translated Sutra: સંલેખના સ્વીકારનાર સાધકે આ જન્મનાં સુખાદિ અથવા પરલોકનાં સુખાદિની કામના તજવી, જીવવાની ઈચ્છા કે મરવાની ઈચ્છા પણ છોડવી અને સંસારના અશુભ સ્વરૂપનું ચિંતન કરવું.
Saman Suttam સમણસુત્તં Sanskrit

तृतीय खण्ड - तत्त्व-दर्शन

३४. तत्त्वसूत्र Gujarati 588 View Detail
Mool Sutra: यावन्तोऽविद्यापुरुषाः, सर्वे ते दुःखसम्भवाः। लुप्यन्ते बहुशो मूढाः, संसारेऽनन्तके।।१।।

Translated Sutra: બધાજ વિવેકહીન જનો દુઃખી છે; મૂઢ લોકો અનંત સંસારમાં ખોવાઈ જાય છે.
Saman Suttam સમણસુત્તં Sanskrit

तृतीय खण्ड - तत्त्व-दर्शन

३४. तत्त्वसूत्र Gujarati 595 View Detail
Mool Sutra: नो इन्द्रियग्राह्योऽमूर्तभावात्, अमूर्त्तभावादपि च भवति नित्यः। अध्यात्महेतुर्नियतः अस्य बन्धः, संसारहेतुं च वदन्ति बन्धम्।।८।।

Translated Sutra: આત્મા અમૂર્ત હોવાથી ઈન્દ્રિયગ્રાહ્ય નથી - આંખ વગેરે ઈન્દ્રિયો તેને ગ્રહણ કરી શકે નહિ. અમૂર્ત હોવાથી તે નિત્ય છે - તેનો નાશ નથી. કર્મબંધનું મૂળ કારણ આત્મામાં રહેલા રાગ-દ્વેષાદિ છે, અને કર્મબંધ સંસારમાં આત્માના પરિભ્રમણનું કારણ છે.
Saman Suttam સમણસુત્તં Sanskrit

तृतीय खण्ड - तत्त्व-दर्शन

३४. तत्त्वसूत्र Gujarati 597 View Detail
Mool Sutra: तस्मात् निर्वृत्तिकामो, रागं सर्वत्र करोतु मा किंचित्। स तेन वीतरागो, भव्यो भवसागरं तरति।।१०।।

Translated Sutra: માટે, મોક્ષાર્થી ક્યાંય પણ, લેશ માત્ર રાગ ન કરે; પૂર્ણ વીતરાગતા પ્રાપ્ત થતાં એ ભવ્ય આત્મા સંસાર-સાગરનો પાર પામે છે.
Saman Suttam સમણસુત્તં Sanskrit

तृतीय खण्ड - तत्त्व-दर्शन

३५. द्रव्यसूत्र Gujarati 649 View Detail
Mool Sutra: जीवाः संसारस्था, निर्वाताः, चेतनात्मका द्विविधाः। उपयोगलक्षणा अपि च, देहादेहप्रवीचाराः।।२६।।

Translated Sutra: જીવો બે પ્રકારના છે : સંસારી અને મુક્ત. બંનેના લક્ષણ સરખાં છે - બંને ચેતન છે, બંનેમાં જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ હોય છે. માત્ર સંસારીને દેહ હોય છે, મુક્તને દેહ નથી હોતો.
Saman Suttam સમણસુત્તં Sanskrit

चतुर्थ खण्ड – स्याद्वाद

४१. समन्वयसूत्र Gujarati 734 View Detail
Mool Sutra: स्वकं स्वकं प्रशंसन्तः, गर्हयन्तः, परं वचः। ये तु तत्र विद्वस्यन्ते, संसारं ते व्युच्छ्रिता।।१३।।

Translated Sutra: પોત-પોતાના મતની પ્રશંસા અને અન્યના મતની નિંદા કરનારા જે લોકો વાદ-વિવાદમાં રાચે છે તેમને સંસારમાં ફસાયેલા સમજી લેવા.
Saman Suttam समणसुत्तं Sanskrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

१. मङ्गलसूत्र Hindi 8 View Detail
Mool Sutra: अष्टविधकर्मविकलाः, निष्ठितकार्याः प्रणष्टसंसाराः। दृष्टसकलार्थसाराः, सिद्धाः सिद्धिं मम दिशन्तु।।८।।

Translated Sutra: अष्टकर्मों से रहित, कृतकृत्य, जन्म-मृत्यु के चक्र से मुक्त तथा सकल तत्त्वार्थ के द्रष्टा सिद्ध मुझे सिद्धि प्रदान करें।
Saman Suttam समणसुत्तं Sanskrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

२. जिनशासनसूत्र Hindi 17 View Detail
Mool Sutra: यद् आलीना जीवाः, तरन्ति संसारसागरमनन्तम्। तत् सर्वजीवशरणं, नन्दतु जिनशासनं सुचिरम्।।१।।

Translated Sutra: जिसमें लीन होकर जीव अनन्त संसार-सागर को पार कर जाते हैं तथा जो समस्त जीवों के लिए शरणभूत है, वह जिनशासन चिरकाल तक समृद्ध रहे।
Showing 951 to 1000 of 1387 Results