Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (3444)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-५ अन्यतीर्थिक Gujarati 137 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] अन्नउत्थिया णं भंते! एवमाइक्खंति, भासंति, पन्नवेंति, परूवेंति–एवं खलु रायगिहस्स नयरस्स बहिया वेभारस्स पव्वयस्स अहे, एत्थ णं महं एगे हरए अघे पन्नत्ते– अनेगाइं जोयणाइं आयाम-विक्खंभेणं, नाणादुमसंडमंडिउद्देसे, सस्सिरीए पासादीए दरिसणिज्जे अभिरूवे पडिरूवे। तत्थ णं बहवे ओराला बलाहया संसेयंति संमुच्छंति वासंति। तव्वइरित्ते य णं सया समियं उसिणे-उसिणे आउकाए अभिनिस्सवइ। से कहमेयं भंते! एवं? गोयमा! जं णं ते अन्नउत्थिया एवमाइक्खंति जाव जे ते एवमाइक्खंति, मिच्छं ते एवमाइक्खंति। अहं पुण गोयमा! एवमाइक्खामि, भासामि, पन्नवेमि, परूवेमि– एवं खलु रायगिहस्स नयरस्स बहिया वेभारस्स

Translated Sutra: અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે – ભાખે છે – જણાવે છે – પ્રરૂપે છે – રાજગૃહનગરની બહાર, વૈભાર પર્વતની નીચે, પાણીનો એક મોટો દ્રહ છે, તે અનેક યોજન લાંબો – પહોળો છે, અનેક જાતના વૃક્ષખંડોથી સુશોભિત છે સશ્રીક છે – યાવત્‌ – પ્રતિરૂપ છે. તેમાં ઘણા ઉદાર મેઘ સંસ્વેદે છે, સંમૂર્છે છે અને વરસે છે. તદુપરાંત તેમાં સદા ગરમ – ગરમ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-६ भाषा Gujarati 138 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] से नूनं भंते! मन्नामी ति ओहारिणी भासा? एवं भासापदं भाणियव्वं।

Translated Sutra: ભગવન્‌ ! શું ભાષા, અવધારિણી છે – (પદાર્થનું જ્ઞાન કરાવનારી છે) એમ હું માનું ? ગૌતમ ! અહી પ્રજ્ઞાપના સૂત્રનું ૧૧મુ ભાષાપદ કહેવું.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-७ देव Gujarati 139 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कतिविहा णं भंते! देवा पन्नत्ता? गोयमा! चउव्विहा देवा पन्नत्ता, तं जहा– भवनवइ-वाणमंतर-जोइस-वेमाणिया। कहि णं भंते! भवनवासीणं देवाणं ठाणा पन्नत्ता? गोयमा! इमीसे रयणप्पभाए पुढवीए जहा ठाणपदे देवाणं वत्तव्वया सा भाणियव्वा। उववाएणं लोयस्स असंखेज्जइभागे एवं सव्वं भाणियव्वं, जाव सिद्धगंडिया समत्ता। कप्पाण पइट्ठाणं, बाहुल्लुच्चत्त मेव संठाणं। जीवाभिगमे जो वेमाणिउद्देसो सो भाणियव्वो सव्वो।

Translated Sutra: ભગવન્‌ ! દેવો કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર ભેદે, તે આ – ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક. ભગવન્‌ ! ભવનપતિ દેવોના સ્થાનો ક્યાં છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં નીચે છે,ઇત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રના ‘સ્થાન પદ’માં દેવોની વક્તવ્યતા છે, તે કહેવી. વિશેષ એ કે – ભવનો કહેવા, તેમનો ઉપપાત લોકના અસંખ્ય ભાગમાં થાય છે, એ બધું કહેવું
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-८ चमरचंचा Gujarati 140 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कहि णं भंते! चमरस्स असुरिंदस्स असुरकुमाररन्नो सभा सुहम्मा पन्नत्ता? गोयमा! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणे णं तिरियमसंखेज्जे दीवसमुद्दे वीईवइत्ता अरणवरस्स दीवस्स बाहिरिल्लाओ वेइयंताओ अरुणोदयं समुद्दं बायालीसं जोयणसयसहस्साइं ओगाहित्ता, एत्थ णं चमरस्स असुरिंदस्स असुरकुमाररन्नो तिगिंछिकूडे नामं उप्पायपव्वए पन्नत्ते–सत्तरस-एक्कवीसे जोयणसए उड्ढं उच्चत्तेणं चत्तारितीसे जोयणसए कोसं च उव्वेहेणं मूले दसबावीसे जोयणसए विक्खंभेणं, मज्झे चत्तारि चउवीसे जोयणसए विक्खंभेणं, उवरिं सत्ततेवीसे जोयणसए विक्खंभेणं मूले तिन्नि जोयणसहस्साइं, दोन्निय बत्तीसुत्तरे

Translated Sutra: ભગવન્‌ ! અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરની સુધર્માસભા ક્યાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની દક્ષિણે તીર્છા અસંખ્ય દ્વીપ સમુદ્રો ગયા પછી અરુણવરદ્વીપના વેદિકાના બાહ્ય છેડાથી અરુણોદય સમુદ્રમાં ૪૨,૦૦૦ યોજન ગયા પછી આ અસુરેન્દ્ર અસુરકુમાર રાજ ચમરનો તિગિચ્છિકકૂટ નામે ઉત્પાતપર્વત છે. તે ૧૭૨૧ યોજન ઊંચો
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-९ समयक्षेत्र Gujarati 141 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] किमिदं भंते! समयखेत्ते त्ति पवुच्चति? गोयमा! अड्ढाइज्जा दीवा, दो य समुद्दा, एस णं एवइए समयखेत्तेति पवुच्चति। तत्थ णं अयं जंबुद्दीवे दीवे सव्वदीव-समुद्दाणं सव्वब्भंतरे। एवं जीवाभिगमवत्तव्वया नेयव्वा जाव अब्भिंतर-पुक्खरद्धं जोइसविहूणं।

Translated Sutra: ભગવન્‌ ! ક્યા ક્ષેત્રને સમયક્ષેત્ર કહે છે ? ગૌતમ ! અઢી દ્વીપ અને બે સમુદ્ર એટલું એ સમયક્ષેત્ર કહેવાય. તેમાં આ જંબૂદ્વીપ છે તે બધા દ્વીપ – સમુદ્રોની વચ્ચોવચ્ચ છે. એ પ્રમાણે બધુ જીવાભિગમ સૂત્ર મુજબ કહેવું યાવત્‌ અભ્યંતર – પુષ્કરાર્ધદ્વીપ. પણ તેમાં જ્યોતિષ્કની હકીકત ન કહેવી.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-१० अस्तिकाय Gujarati 142 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कति णं भंते! अत्थिकाया पन्नत्ता? गोयमा! पंच अत्थिकाया पन्नत्ता, तं जहा–धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए, जीवत्थिकाए, पोग्गलत्थिकाए। धम्मत्थिकाए णं भंते! कतिवण्णे? कतिगंधे? कतिरसे? कतिफासे? गोयमा! अवण्णे, अगंधे, अरसे, अफासे; अरूवी, अजीवे, सासए, अवट्ठिए लोगदव्वे। से समासओ पंचविहे पन्नत्ते, तं जहा–दव्वओ, खेत्तओ, कालओ, भावओ, गुणओ। दव्वओ णं धम्मत्थिकाए एगे दव्वे, खेत्तओ लोगप्पमाणमेत्ते, कालओ न कयाइ न आसि, न कयाइ नत्थि, न कयाइ न भविस्सइ–भविंसु य, भवति य, भविस्सइ य–धुवे, नियए, सासए, अक्खए, अव्वए, अवट्ठिए निच्चे। भावओ अवण्णे, अगंधे, अरसे, अफासे। गुणओ गमणगुणे। अधम्मत्थिकाए

Translated Sutra: સૂત્ર– ૧૪૨. ભગવન્‌ ! અસ્તિકાયો કેટલા કહ્યા છે ? ગૌતમ ! પાંચ અસ્તિકાય કહ્યા છે. તે આ – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્‌ગલાસ્તિકાય. ભગવન્‌ ! ધર્માસ્તિકાયના કેટલા – વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે ? ગૌતમ ! તેમાં વર્ણ – ગંધ – રસ – સ્પર્શ નથી, તે અરૂપી, અજીવ, શાશ્વત, અવસ્થિત લોકદ્રવ્ય છે. તે સંક્ષેપથી
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-१० अस्तिकाय Gujarati 144 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जीवे णं भंते! सउट्ठाणे सकम्मे सबले सवीरिए सपुरिसक्कार-परक्कमे आयभावेणं जीवभावं उवदंसेतीति वत्तव्वं सिया? हंता गोयमा! जीवे णं सउट्ठाणे सकम्मे सबले सवीरिए सपुरिसक्कारपरक्कमे आयभावेणं जीवभावंउवदंसेतीति वत्तव्वं सिया। से केणट्ठेणं भंते! एवं वुच्चइ– जीवे णं सउट्ठाणे सकम्मे सबले सवीरिए सपुरिसक्कार-परक्कमे आयभावेणं जीवभावं उवदंसेतीति वत्तव्वं सिया? गोयमा! जीवे णं अनंताणं आभिनिबोहियनाणपज्जवाणं, अनंताणं सुयनाणपज्जवाणं, अनंताणं ओहिनाणपज्जवाणं, अनंताणं मनपज्जवनाणपज्जवाणं, अनंताणं केवलनाणपज्जवाणं, अणं-ताणं मइअन्नाणपज्जवाणं, अनंताणं सुयअन्नाणपज्जवाणं,

Translated Sutra: ભગવન્‌ ! ઉત્થાન – કર્મ – બળ – વીર્ય – પુરુષકાર પરાક્રમી જીવ આત્મભાવ(પોતાના ઉત્થાનાદિ પરિણામો) થી જીવ ભાવને દેખાડે છે એમ કહેવાય ? હે ગૌતમ ! હા, એમ કહેવાય. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જીવ અનંત આભિનિબોધિક જ્ઞાન પર્યાયોના, એ રીતે શ્રુત – અવધિ – મનઃપર્યવ – કેવળજ્ઞાનના અનંત પર્યાયોના, મતિ – શ્રુત અજ્ઞાન અને વિભંગજ્ઞાનના
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-१० अस्तिकाय Gujarati 145 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कतिविहे णं भंते! आगासे पन्नत्ते? गोयमा! दुविहे आगासे पन्नत्ते, तं जहा– लोयागासे य अलोयागासे य। लोयागासे णं भंते! किं जीवा? जीवदेसा? जीवप्पदेसा? अजीवा? अजीवदेसा? अजीवप्पदेसा? गोयमा! जीवा वि, जीवदेसा वि, जीवप्पदेसा वि; अजीवा वि, अजीवदेसा वि, अजीवप्पदेसा वि। जे जीवा ते नियमा एगिंदिया, बेइंदिया, तेइंदिया, चउरिंदिया, पंचिंदिया, अनिंदिया। जे जीवदेसा ते नियमा एगिंदियदेसा, बेइंदियदेसा, तेइंदियदेसा, चउरिंदियदेसा, पंचिंदियदेसा, अनिंदियदेसा। जे जीवप्पदेसा ते नियमा एगिंदियपदेसा, बेइंदियपदेसा, तेइंदियपदेसा, चउरिंदियपदेसा, पंचिंदिय पदेसा, अनिंदियपदेसा। जे अजीवा ते दुविहा पन्नत्ता,

Translated Sutra: ભગવન્‌ ! આકાશ કેટલા પ્રકારે છે? ગૌતમ ! બે ભેદે – તે આ – લોકાકાશ અને અલોકાકાશ. ભગવન્‌ ! શું લોકાકાશ એ જીવ છે, જીવદેશ છે, જીવપ્રદેશ છે, અજીવ છે, અજીવદેશ છે, અજીવપ્રદેશ છે ? ગૌતમ ! તે જીવ પણ છે, જીવદેશ પણ છે, જીવપ્રદેશ પણ છે, અજીવ પણ છે, અજીવદેશ પણ છે, અજીવપ્રદેશ પણ છે. જે જીવો છે તે નિયમા એક – બે – ત્રણ – ચાર – પાંચ ઇન્દ્રિયો અને
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-१० अस्तिकाय Gujarati 146 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] अलोयागासे णं भंते! किं जीवा? जीवदेसा? जीवप्पदेसा? अजीवा? अजीवदेसा? अजीवप्पदेसा? गोयमा! नो जीवा, नो जीवदेसा, नो जीवप्पदेसा; नो अजीवा, नो अजीवदेस, नो अजीव-प्पदेसा; एगे अजीवदव्वदेसे अगरुयलहुए अनंतेहिं अगुरयलहुयगुणेहिं संजुत्ते सव्वागासे अनंतभागूणे।

Translated Sutra: ભગવન્‌ ! શું અલોકાકાશ એ જીવો છે ? વગેરે પૂર્વવત્‌ પૃચ્છા, હે ગૌતમ ! તે જીવો નથી યાવત્‌ અજીવના પ્રદેશો પણ નથી, તે એક અજીવદ્રવ્ય દેશ છે. અગુરુલઘુ તથા અગુરુલઘુરૂપ અનંત ગુણોથી સંયુક્ત છે અને અનંત ભાગ ન્યૂન સર્વાકાશરૂપ છે.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-१० अस्तिकाय Gujarati 147 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] धम्मत्थिकाए णं भंते! केमहालए पन्नत्ते? गोयमा! लोए लोयमेत्ते लोयप्पमाणे लोयफुडे लोयं चेव फुसित्ता णं चिट्ठइ। अधम्मत्थिकाए णं भंते! केमहालए पन्नत्ते? गोयमा! लोए लोयमेत्ते लोयप्पमाणे लोयफुडे लोयं चेव फुसित्ता णं चिट्ठइ। लोयाकासे णं भंते! केमहालए पन्नत्ते? गोयमा! लोए लोयमेत्ते लोयप्पमाणे लोयफुडे लोयं चेव फुसित्ता णं चिट्ठइ। जीवत्थिकाए णं भंते! केमहालए पन्नत्ते? गोयमा! लोए लोयमेत्ते लोयप्पमाणे लोयफुडे लोयं चेव फुसित्ता णं चिट्ठइ। पोग्गलत्थिकाए णं भंते! केमहालए पन्नत्ते? गोयमा! लोए लोयमेत्ते लोयप्पमाणे लोयफुडे लोयं चेव फुसित्ता णं चिट्ठइ।

Translated Sutra: ધર્માસ્તિકાય, ભગવન્‌ ! કેટલો મોટો છે ? ગૌતમ ! તે લોકરૂપ છે, લોકમાત્ર છે, લોકપ્રમાણ છે, લોકસ્પૃષ્ટ છે, લોકને જ સ્પર્શીને રહ્યો છે. એ પ્રમાણે અધર્માસ્તિકાય, લોકાકાશ, જીવાસ્તિકાય, પુદ્‌ગલાસ્તિકાય એ પાંચે સંબંધે એક સરખો જ આલાવો છે.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-१० अस्तिकाय Gujarati 148 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] अहोलोए णं भंते! धम्मत्थिकायस्स केवइयं फुसति? गोयमा! सातिरेगं अद्धं फुसति। तिरियलोए णं भंते! धम्मत्थिकायस्स केवइयं फुसति? गोयमा! असंखेज्जइभागं फुसति। उड्ढलोए णं भंते! धम्मत्थिकायस्स केवइयं फुसति? गोयमा! देसूणं अद्धं फुसति।

Translated Sutra: ભગવન્‌ ! ધર્માસ્તિકાયના કેટલા ભાગને અધોલોક સ્પર્શે છે ? ગૌતમ ! સાતિરેક અર્ધાભાગને. ભગવન્‌ ! તીર્છાલોક નો પ્રશ્ન – ગૌતમ ! અસંખ્યેય ભાગને સ્પર્શે છે. ભગવન્‌ ! ઉર્ધ્વલોકનો પ્રશ્ન – ગૌતમ ! દેશોન અર્ધભાગને સ્પર્શે છે.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-१० अस्तिकाय Gujarati 149 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] इमा णं भंते! रयणप्पभापुढवी धम्मत्थिकायस्स किं संखेज्जइभागं फुसति? असंखेज्जइभागं फुसति? संखेज्जे भागे फुसति? असंखेज्जे भागे फुसति? सव्वं फुसति? गोयमा! नो संखेज्जइभागं फुसति, असंखेज्जइभागं फुसति, नो संखेज्जे भागे फुसति, नो असंखेज्जे भागे फुसति, नो सव्वं फुसति। इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए घनोदही धम्मत्थिकायस्स किं संखेज्जइभागं फुसति? असंखेज्जइभागं फुसति? संखेज्जे भागे फुसति? असंखेज्जे भागे फुसति? सव्वं फुसति? जहा रयणप्पभा तहा घनोदहि-घनवाय-तणुवाया वि। इमी से णं भंते! रयणप्पभाए पुढवीए ओवासंतरे धम्मत्थिकायस्स किं संखेज्जइभागं फुसति? असंखेज्जइभागं फुसति?

Translated Sutra: સૂત્ર– ૧૪૯. ભગવન્‌ ! આ રત્નપ્રભા પૃથ્વી શું ધર્માસ્તિકાયના સંખ્યાત ભાગને સ્પર્શે છે કે અસંખ્યાત ભાગને કે સંખ્યાત ભાગોને કે અસંખ્યાત ભાગોને કે તેને આખાને સ્પર્શે છે ? ગૌતમ ! તે સંખ્યાત ભાગને નથી સ્પર્શતી, પણ અસંખ્યાત ભાગને સ્પર્શે છે, સંખ્યાત ભાગો કે અસંખ્યાત ભાગો કે આખાને સ્પર્શતી નથી. ભગવન્‌ ! આ રત્નપ્રભા
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-१ चमर विकुर्वणा Gujarati 152 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं मोया नामं नयरी होत्था–वण्णओ। तीसे णं मोयाए नयरीए बहिया उत्तरपुरत्थिमे दिसीभागे नंदने नामं चेइए होत्था–वण्णओ। तेणं कालेणं तेणं समएणं सामी समोसढे। परिसा निग्गच्छइ, पडिगया परिसा। तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स दोच्चे अंतेवासी अग्गिभूई नामं अनगारे गोयमे गोत्तेणं सत्तुस्सेहे जाव पज्जुवासमाणे एवं वदासि– चमरे णं भंते! असुरिंदे असुरराया केमहिड्ढीए? केमहज्जुतीए? केमहाबले? केमहायसे? केमहासोक्खे? केमहानुभागे? केवइयं च णं पभू विकुव्वित्तए? गोयमा! चमरे णं असुरिंदे असुरराया महिड्ढीए, महज्जुतीए, महाबले, महायसे, महासोक्खे, महानुभागे!

Translated Sutra: તે કાળે તે સમયે મોકા નામે નગરી હતી. નગરીનું વર્ણન ઉવાવાઈ સૂત્ર અનુસાર જાણવું. તે મોકા નગરી બહાર ઈશાનકોણમાં નંદન નામે ચૈત્ય હતું (વર્ણન કરવું) તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સમોસર્યા(પધાર્યા), પર્ષદા ધર્મશ્રવણ માટે નીકળી, ધર્મ સાંભળી પર્ષદા પાછી ફરી. તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના બીજા શિષ્ય
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-१ चमर विकुर्वणा Gujarati 153 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जइ णं भंते! चमरस्स असुरिंदस्स असुररन्नो सामानियदेवा एमहिड्ढीया जाव एवतियं च णं पभू विकुव्वित्तए, चमरस्स णं भंते! असुरिंदस्स असुररन्नो तावत्तीसया देवा केमहिड्ढीया? तावत्तीसया जहा सामाणिया तहा नेयव्वा। लोयपाला तहेव, नवरं–संखेज्जा दीव-समुद्दा भाणियव्वा। जइ णं भंते! चमरस्स असुरिंदस्स असुररन्नो लोगपाला देवा एमहिड्ढीया जाव एवतियं च णं पभू विकुव्वित्तए, चमरस्स णं असुरिंदस्स असुररन्नो अग्गमहिसीओ देवीओ केमहिड्ढियाओ जाव केवइयं च णं पभू विकुव्वित्तए? गोयमा! चमरस्स णं असुरिंदस्स असुररन्नो अग्गमहिसीओ देवीओ महिड्ढियाओ जाव महानु-भागाओ। ताओ णं तत्थ साणं-साणं भवणाणं,

Translated Sutra: સૂત્ર– ૧૫૩. ભગવન્‌ ! જો અસુરેન્દ્ર અસુરરાજ ચમર એવી મોટી ઋદ્ધિવાળો યાવત્‌ એવી વિકુર્વણાવાળો છે, તો ભગવન્‌ ! અસુરેન્દ્ર ચમરના સામાનિક દેવોની કેવી મોટી ઋદ્ધિ યાવત્‌ વિકુર્વણા શક્તિ છે ? ગૌતમ ! અસુરેન્દ્ર ચમરના સામાનિક દેવો મહર્દ્ધિક યાવત્‌ મહાનુભાગ છે, તેઓ ત્યાં પોત – પોતાના ભવનો ઉપર – સામાનિકો ઉપર – પટ્ટરાણી
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-१ चमर विकुर्वणा Gujarati 156 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जइ णं भंते! सक्के देविंदे देवराया एमहिड्ढीए जाव एवतियं च णं पभू विकुव्वित्तए, एवं खलु देवानुप्पियाणं अंतेवासि तीसए नामं अनगारे पगइभद्दए पगइउवसंते पगइपयणुकोहमाणमायालोभे मिउमद्दवसंपन्ने अल्लीणे विनीए छट्ठंछट्ठेणं अनिक्खित्तेणं तवोकम्मेणं अप्पाणं भावेमाणे बहुपडि-पुण्णाइं अट्ठ संवच्छराइं सामण्णपरियागं पाउणित्ता, मासियाए संलेहणाए अत्ताणं ज्झूसेत्ता, सट्ठिं भत्ताइं अनसनाए छेदेत्ता आलोइय-पडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा सोहम्मे कप्पे सयंसि विमाणंसि उववायसभाए देवसयणिज्जंसि देवदूसंतरिए अंगुलस्स असंखेज्जइभागमेत्तीए ओगाहणाए सक्कस्स देविंदस्स

Translated Sutra: ભગવન્‌ ! જો દેવેન્દ્ર દેવરાજ શક્રની આવી મહાઋદ્ધિ યાવત્‌ આટલું વિકુર્વણા સામર્થ્ય છે, તો તેઓના તિષ્યક નામના સામાનિક દેવ, જે આપના તિષ્યક નામના અણગાર હતા. તેઓ પ્રકૃતિભદ્રક યાવત્‌ વિનિત નિરંતર છઠ્ઠ – છઠ્ઠના તપોકર્મપૂર્વક આત્માને ભાવતા, પ્રતિપૂર્ણ આઠ વર્ષ શ્રામણ્ય પર્યાય પાળીને, માસિક સંલેખના વડે આત્માને સંયોજી
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-१ चमर विकुर्वणा Gujarati 157 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] भंतेति! भगवं तच्चे गोयमे वायुभूई अनगारे समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वदासी – जइ णं भंते! सक्के देविंदे देवराया महिड्ढीए जाव एवइयं च णं पभू विकुव्वित्तए, ईसाने णं भंते! देविंदे देवराया केमहिड्ढीए? एवं तहेव, नवरं–साहिए दो केवलकप्पे जंबुद्दीवे दीवे, अवसेसं तहेव।

Translated Sutra: ભગવન્‌ ! એમ કહી ત્રીજા ગૌતમ વાયુભૂતિ અણગારે ભગવંત મહાવીરને યાવત્‌ આ પ્રમાણે કહ્યું – ભગવન્‌ ! જો દેવેન્દ્ર દેવરાજ શક્ર આવો મહર્દ્ધિક યાવત્‌ આટલી વિકુર્વણા સામર્થ્યવાળો છે, ભગવન્‌ ! તો દેવેન્દ્ર દેવરાજ ઈશાન કેવો મહાઋદ્ધિક છે ? તેમજ જાણવુ. વિશેષ એ કે – સાધિક બે સંપૂર્ણ જંબૂદ્વીપ ભરવામાં સમર્થ છે. બાકી પૂર્વ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-१ चमर विकुर्वणा Gujarati 158 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जइ णं भंते! ईसाने देविंदे देवराया एमहिड्ढीए जाव एवतियं च णं पभू विकुव्वित्तए, एवं खलु देवानुप्पियाणं अंतेवासी कुरुदत्तपुत्ते नामं अनगारे पगतिभद्दए जाव विनीए अट्ठमंअट्ठमेणं अनिक्खित्तेणं, पारणए आयंबिलपरिग्गहिएणं तवोक-म्मेणं उड्ढं बाहाओ पगिज्झिय-पगिज्झिय सूराभिमुहे आयावणभूमीए आयावेमाणे बहुपडिपुण्णे छम्मासे सामण्णपरियागं पाउणित्ता, अद्धमासियाए संलेहणाए अत्ताणं ज्झूसेत्ता, तीसं भत्ताइं अनसनाए छेदेत्ता आलोइय-पडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा ईसाने कप्पे सयंसि विमाणंसि उववायसभाए देवसयणिज्जंसि देवदूसंतरिए अंगुलस्स असंखेज्जइभागमेत्तीए

Translated Sutra: સૂત્ર– ૧૫૮. ભગવન્‌ ! જો દેવેન્દ્ર દેવરાજ ઈશાનની આવી મહાઋદ્ધિ અને આવું વિકુર્વણા સામર્થ્ય છે તો – આપ દેવાનુપ્રિયના શિષ્ય પ્રકૃતિ ભદ્રક યાવત્‌ વિનિત કુરુદત્તપુત્ર નામે સાધુ કે જે નિરંતર અઠ્ઠમ અઠ્ઠમ અને પારણે આયંબિલ સ્વીકારીને એ પ્રકારે કઠિન તપોકર્મથી આત્માને ભાવિતકરતા, ઊંચે હાથ રાખીને સૂર્યાભિમુખ રહી આતાપના
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-१ चमर विकुर्वणा Gujarati 160 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे नामं नगरे होत्था–वण्णओ जाव परिसा पज्जुवासइ। तेणं कालेणं तेणं समएणं ईसाने देविंदे देवराया ईसाने कप्पे ईसानवडेंसए विमाने जहेव रायप्पसेणइज्जे जाव दिव्वं देविड्ढिं दिव्वं देवजुतिं दिव्वं देवाणुभागं दिव्वं बत्तीसइबद्धं नट्टविहिं उवदंसित्ता जाव जामेव दिसिं पाउब्भूए, तामेव दिसिं पडिगए। भंतेति! भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता। एवं वदासी–अहो णं भंते! ईसाने देविंदे देवराया महिड्ढीए जाव महानुभागे। ईसानस्स णं भंते! सा दिव्वा देविड्ढी दिव्वा देवज्जुती दिव्वे देवाणुभागे कहिं गते? कहिं अनुपविट्ठे? गोयमा!

Translated Sutra: (૧) તે કાળે તે સમયે રાજગૃહી નામે નગરી હતી. નગરી વર્ણન ‘ઉવાવાઈ’ સૂત્ર મુજબ જાણવું. ભગવાન મહાવીર પધાર્યા, પરિષદ(સભા)ધર્મ શ્રવણ માટે નીકળી યાવત પરિષદ ભગવંતને પર્યુપાસે છે. તે કાળે તે સમયે દેવેન્દ્ર દેવરાજ, શૂલપાણી, વૃષભવાહન, ઉત્તરાર્ધ – લોકાધિપતિ, ૨૮ લાખ વિમાનાવાસ અધિપતિ, આકાશસમ નિર્મલ વસ્ત્રધારી, માળાથી સુશોભિત,
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-१ चमर विकुर्वणा Gujarati 161 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं बलिचंचा रायहानी अणिंदा अपुरोहिया या वि होत्था। तए णं ते बलिचंचारायहाणिवत्थव्वया बहवे असुरकुमारा देवा य देवीओ य तामलिं बालतवस्सिं ओहिणा आभोएंति, आभोएत्ता अन्नमन्नं सद्दावेंति, सद्दावेत्ता एवं वयासि– एवं खलु देवानुप्पिया! बलिचंचा रायहानी अणिंदा अपुरोहिया, अम्हे य णं देवानुप्पिया! इंदाहीणा इंदाहिट्ठिया इंदाहीणकज्जा, अयं च णं देवानुप्पिया! तामली बालतवस्सी तामलित्तीए नगरीए बहिया उत्तरपुरत्थिमे दिसिभागे नियत्तणियमंडलं आलिहित्ता संलेहणाज्झूसणाज्झूसिए भत्तपाणपडियाइक्खिए पाओवगमणं निवण्णे, तं सेयं खलु देवानुप्पिया! अम्हं तामलिं

Translated Sutra: સૂત્ર– ૧૬૧. ત્યારે તે બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવ – દેવીઓએ તામલિ બાલતપસ્વીને અવધિ વડે જોયો. પછી પરસ્પર બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! બલિચંચા રાજધાની ઇન્દ્ર, પુરોહિત રહિત છે હે દેવાનુપ્રિયો ! આપણે ઇન્દ્રાધીન અને ઇન્દ્રાધિષ્ઠિત છીએ. ઇન્દ્રના તાબે કાર્ય કરીએ છીએ. હે દેવાનુપ્રિયો
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-१ चमर विकुर्वणा Gujarati 164 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] सक्कस्स णं भंते! देविंदस्स देवरन्नो विमानेहिंतो ईसानस्स देविंदस्स देवरन्नो विमाना ईसिं उच्चतरा चेव ईसिं उन्नयतरा चेव? ईसानस्स वा देविंदस्स देवरन्नो विमानेहिंतो सक्कस्स देविंदस्स देवरन्नो विमाना ईसिं णीयतरा चेव ईसिं निन्नतरा चेव? हंता गोयमा! सक्कस्स तं चेव सव्वं नेयव्वं। से केणट्ठेणं भंते! एवं वुच्चइ– गोयमा! से जहानामए करयले सिया–देसे उच्चे, देसे उन्नए। देसे णीए, देसे निण्णे। से तेणट्ठेणं गोयमा! सक्कस्स देविंदस्स देवरन्नो जाव ईसिं निन्नतरा चेव।

Translated Sutra: સૂત્ર– ૧૬૪. ભગવન્‌ ! દેવેન્દ્ર દેવરાજ શક્રના વિમાનો કરતા શું દેવેન્દ્ર દેવરાજ ઇશાનના વિમાનો કિંચિત્‌ ઉચ્ચતર, કિંચિત્‌ ઉન્નતતર છે ? શું ઇશાનેન્દ્રના વિમાનોથી શક્રેન્દ્રના વિમાનો કંઈક નીચા કે નિમ્નતર છે ? ગૌતમ ! હા, તે એમ જ છે. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જેમ હથેળીનો કોઈ ભાગ ક્યાંક ઊંચો, ક્યાંક ઉન્નત હોય અને ક્યાંક
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-२ चमरोत्पात Gujarati 170 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे नामं नगरे होत्था जाव परिसा पज्जुवासइ। तेणं कालेणं तेणं समएणं चमरे असुरिंदे असुरराया चमरचंचाए रायहानीए, सभाए सुहम्माए, चमरंसि सीहासनंसि, चउसट्ठीए सामानियसाहसहिं जाव नट्टविहिं उवदंसेत्ता जामेव दिसिं पाउब्भूए तामेव दिसिं पडिगए। भंतेति! भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी– अत्थि णं भंते! इमीसे रयणप्पभाए पुढवीए अहे असुरकुमारा देवा परिवसंति? गोयमा! नो इणट्ठे समट्ठे। एवं जाव अहेसत्तमाए पुढवीए, सोहम्मस्स कप्पस्स अहे जाव अत्थि णं भंते! ईसिप्पब्भाराए पुढवीए अहे असुर-कुमारा देवा परिवसंति? नो इणट्ठे

Translated Sutra: તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. ભગવંત મહાવીર પધાર્યા યાવત્‌ પર્ષદા પર્યુપાસે છે. તે કાળે તે સમયે અસુરેન્દ્ર, અસુરરાજ ચમર ચમરચંચા રાજધાનીમાં, સુધર્માસભામાં ચમર નામે સિંહાસન ઉપર બેઠેલો, ૬૪,૦૦૦ સામાનિક દેવોથી વીંટળાયેલો ચમરેન્દ્ર ભગવંતના વંદનાર્થે આવ્યો યાવત્‌ ભગવંતને નૃત્યવિધિ દેખાડીને જે દિશામાંથી
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-२ चमरोत्पात Gujarati 171 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] केवइयकालस्स णं भंते! असुरकुमारा देवा उड्ढं उप्पयंति जाव सोहम्मं कप्पं गया य गमिस्संति य? गोयमा! अनंताहिं ओसप्पिणीहिं, अनंताहिं उस्सप्पिणीहिं समतिक्कंताहिं अत्थि णं एस भावे लोयच्छेरयभूए समुप्पज्जइ, जं णं असुरकुमारा देवा उड्ढं उप्पयंति जाव सोहम्मो कप्पो। किं निस्साए णं भंते! असुरकुमारा देवा उड्ढं उप्पयंति जाव साहम्मो कप्पो? गोयमा! से जहानामए इहं सबरा इ वा बब्बरा इ वा टंकणा इ वा चुचुया इ वा पल्हा इ वा पुलिंदा इ वा एगं महं रण्णं वा गड्ढं वा दुग्गं वा दरिं वा विसमं वा पव्वयं वा नीसाए सुमहल्लमवि आसबलं वा हत्थिबलं वा जोहबलं वा धणुबलं वा आगलेंति, एवामेव असुरकुमारा वि

Translated Sutra: ભગવન્‌ ! કેટલો સમય વીત્યા પછી અસુરકુમાર દેવો ઊંચે જાય છે તથા સૌધર્મકલ્પે ગયા છે અને જશે? ગૌતમ ! અનંત ઉત્સર્પિણી – અવસર્પિણી વીત્યા પછી લોકમાં આશ્ચર્યરૂપ આ ભાવ સમુત્પન્ન થાય છે, જે અસુરકુમાર સૌધર્મકલ્પ સુધી ઊંચે જાય. ભગવન્‌ ! કોનો આશ્રય કરીને અસુરકુમારો સૌધર્મકલ્પ સુધી ઊંચે જાય છે ? હે ગૌતમ ! જેમ કોઈ શબર – બર્બર
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-२ चमरोत्पात Gujarati 172 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] चमरे णं भंते! असुरिंदेणं असुररण्णा सा दिव्वा देविड्ढी दिव्वा देवज्जुती दिव्वे देवाणुभागे किण्णा लद्धे? पत्ते? अभिसमन्नागए? एवं खलु गोयमा! तेणं कालेणं तेणं समएणं इहेव जंबूदीवे दीवे भारहे वासे विंज्झगिरिपायमूले बेभेले नामं सन्निवेसे होत्था–वण्णओ। तत्थ णं बेभेले सन्निवेसे पूरणे नामं गाहावई परिवसइ–अड्ढे दित्ते जाव बहुजणस्स अपरिभूए या वि होत्था। तए णं तस्स पूरणस्स गाहावइस्स अन्नया कयाइ पुव्वरत्तावरत्तकालसमयंसि कुटुंबजागरियं जागरमाणस्स इमेयारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मनोगए संकप्पे समुप्पज्जित्था–अत्थि ता मे पुरा पोराणाणं सुचिण्णाणं सुपरक्कंताणं

Translated Sutra: અસુરેન્દ્ર અસુરરાજ ચમરે તે દિવ્ય દેવઋદ્ધિ યાવત્‌ ક્યાં લબ્ધ – પ્રાપ્ત – અભિસન્મુખ કરી ? ગૌતમ ! તે કાળે તે સમયે આ જ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં વિંધ્યગિરિની તળેટીમાં બેભેલ નામે સંનિવેશ હતું. તેનું વર્ણન ઉવાવાઈ સૂત્રાનુસાર ચંપાનગરી મુજબ જાણવું. તે બેભેલ સંનિવેશે પૂરણ નામે ગૃહસ્થ રહેતો હતો, તે આઢ્ય, દિપ્ત યાવત્‌
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-२ चमरोत्पात Gujarati 174 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तए णं से सक्के देविंदे देवराया वज्जं पडिसाहरित्ता ममं तिक्खुत्तो आयाहिण-पयाहिणं करेइ, करेत्ता वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासि–एवं खलु भंते! अहं तुब्भं नीसाए चमरेणं असुरिंदेणं असुररण्णा सयमेव अच्चासाइए। तए णं मए परिकुविएणं समाणेणं चमरस्स असुरिंदस्स असुररन्नो बहाए वज्जे निसट्ठे। तए णं ममं इमेयारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मनोगए संकप्पे समुप्पज्जित्था– नो खलु पभू चमरे असुरिंदे असुरराया, नो खलु समत्थे चमरे असुरिंदे असुरराया, नो खलु विसए चमरस्स असुरिंदस्स असुररन्नो अप्पणो निस्साए उड्ढं उप्पइत्ता जाव सोहम्मो कप्पो, नन्नत्थ अरहंते वा, अरहंतचेइयाणि

Translated Sutra: હે ગૌતમ ! શક્રે વજ્ર સંહર્યુ ત્યારે એવા વેગથી મુઠ્ઠી વાળેલી કે મારા કેશાગ્ર વીંઝાયા. દેવેન્દ્ર દેવરાજ શક્રે વજ્રને સંહરી લઈને મને ભગવાન મહાવીરને. ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વાંદી, નમીને આ પ્રમાણે કહ્યું – હે ભગવન્‌ ! આપનો આશરો લઈને અસુરેન્દ્ર અસુરરાજ ચમરે મને મારી શોભાથી ભ્રષ્ટ કરવા ધારેલ. તેથી મેં
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-२ चमरोत्पात Gujarati 175 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] भंतेति! भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ, नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वदासी–देवे णं भंते! महिड्ढीए जाव महानुभागे पुव्वामेव पोग्गलं खिवित्ता पभू तमेवं अनुपरियट्टित्ता णं गेण्हित्तए? हंता पभू। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–देवे णं महिड्ढीए जाव महानुभागे पुव्वामेव पोग्गलं खिवित्ता पभू तमेव अनुपरियट्टित्ता णं गेण्हित्तए? गोयमा! पोग्गले णं खित्ते समाणे पुव्वामेव सिग्घगई भवित्ता ततो पच्छा मंदगती भवति, देवे णं महिड्ढीए जाव महानुभागे पुव्विं पि पच्छा वि सीहे सीहगती चेव तुरिए तुरियगती चेव। से तेणट्ठेणं जाव पभू गेण्हित्तए। जइ णं भंते! देवे महिड्ढीए जाव पभू तमेव

Translated Sutra: ભગવન્‌ ! એમ કહી, ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વાંદીને આમ કહ્યું – ભગવન્‌ !શું દેવ મહાઋદ્ધિ, મહાદ્યુતિ યાવત્‌ મહાનુભાગ છે કે જેથી પૂર્વે પુદ્‌ગલ ફેંકીને, તેની પાછળ જઈને ગ્રહણ કરવા સમર્થ છે ? હા, છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! પુદ્‌ગલ ફેંકવામાં આવે ત્યારે પહેલા શીઘ્ર ગતિ હોય છે, પછી મંદગતિ થાય છે. મોટી ઋદ્ધિવાળો
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-२ चमरोत्पात Gujarati 176 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तए णं से चमरे असुरिंदे असुरराया वज्जभयविप्पमुक्के, सक्केणं देविंदेणं देवरण्णा महया अवमाणेणं अवमाणिए समाणे चमरचंचाए रायहानीए सभाए सुहम्माए चमरंसि सीहासणंसि ओहयमणसंकप्पे चिंतासोयसागरसंपविट्ठे करयलपल्हत्थमुहे अट्टज्झाणोवगए भूमिगयदिट्ठीए ज्झियाति। तए णं चमरं असुरिंदं असुररायं सामानियपरिसोववण्णया देवा ओहयमणसंकप्पं जाव ज्झियायमाणं पासंति, पासित्ता करयलपरिग्गहियं दसनहं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु जएणं विजएणं वद्धावेंति, वद्धावेत्ता एवं वयासी– किं णं देवानुप्पिया! ओहयमणसंकप्पा चिंतासोयसागर-संपविट्ठा करयलपल्हत्थमुहा अट्टज्झाणोवगया भूमिगयदिट्ठीया

Translated Sutra: ત્યારે અસુરેન્દ્ર અસુરરાજા ચમર વજ્રના ભયથી મુક્ત થયેલો, દેવેન્દ્ર દેવરાજ શક્ર દ્વારા મહા અપમાનથી અપમાનિત થઈ હણાયેલા મનો સંકલ્પવાળો, ચિંતા અને શોકરૂપ સાગરમાં પ્રવિષ્ટ, મુખને હથેલી ઉપર ટેકવી, આર્તધ્યાનને પામેલ, ભૂમિમાં દૃષ્ટિ રાખી, તે ચમરેન્દ્ર ચમરચંચા રાજધાનીમાં, સુધર્માસભામાં ચમર નામક સિંહાસન ઉપર બેસી
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-२ चमरोत्पात Gujarati 177 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] किंपत्तियं णं भंते! असुरकुमारा देवा उड्ढं उप्पयंति जाव सोहम्मो कप्पो? गोयमा! तेसि णं देवाणं अहुणोववण्णाण वा चरिमभवत्थाण वा इमेयारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मनोगए संकप्पे समुपज्जइ–अहो! णं अम्हेहिं दिव्वा देविड्ढी जाव अभिसमन्नागए, जारिसिया णं अम्हेहिं दिव्वा देविड्ढी जाव अभिसमन्नागए, तारिसिया णं सक्केणं देविंदेणं देवरण्णा दिव्वा देविड्ढी जाव अभिसमन्नागए। जारिसिया णं सक्केणं देविंदेणं देवरण्णा जाव अभिस-मण्णागए, तारिसिया णं अम्हेहि वि जाव अभिसमन्नागए। तं गच्छामो णं सक्कस्स देविंदस्स देवरन्नो अंतियं पाउब्भवामो पासामो ताव सक्कस्स देविंदस्स देवरन्नो

Translated Sutra: ભગવન્‌ ! અસુરકુમાર દેવો ઊંચે યાવત્‌ સૌધર્મકલ્પે જાય છે, તેનું શું કારણ ? ગૌતમ ! તે તાજા ઉત્પન્ન અથવા મરવાની તૈયારીવાળા દેવોને આવો અધ્યાત્મિક યાવત્‌ સંકલ્પ ઉત્પન્ન થાય છે કે – અહો! અમે દિવ્ય દેવઋદ્ધિ લબ્ધ, પ્રાપ્ત યાવત્‌ અભિસન્મુખ કરી છે. જેવી દિવ્ય દેવઋદ્ધિ યાવત્‌ સામે આણી છે, તેવી દેવેન્દ્ર, દેવરાજ શક્રે પણ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-३ क्रिया Gujarati 183 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] भंतेति! भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी–कम्हा णं भंते! लवणसमुद्दे चाउद्दसट्ठमुद्दिट्ठपुण्णमासिणीसु अतिरेगे वड्ढइ वा? हायइ वा? लवणसमुद्दवत्तव्वया नेयव्वा जाव लोयट्ठिई, लोयाणुभावे। सेवं भंते! सेवं भंते? त्ति जाव विहरति।

Translated Sutra: ભગવન્‌ ! એમ કહી ગૌતમસ્વામી શ્રમણ ભગવંત મહાવીરને વાંદી – નમીને આમ કહ્યું – ભગવન્‌ ! લવણ સમુદ્રની વેળા(પાણી) ચૌદશ, આઠમ, પૂનમ અને અમાસે વધારે કેમ વધે છે કે ઘટે છે ? જીવાભિગમમાં જેમ લવણસમુદ્ર વક્તવ્યતા છે તે લોક – સ્થિતિ સુધી અહીં જાણવી. જ્યાં સુધી લવણસમુદ્ર જંબૂદ્વીપને ન ડૂબાડે કે લોકાનુભાવથી એકોદકં ન કરે ત્યાં
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-४ यान Gujarati 184 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] अनगारे णं भंते! भाविअप्पा देवं वेउव्वियसमुग्घाएणं समोहयं जाणरूवेणं जामाणं जाणइ-पासइ? गोयमा! १. अत्थेगइए देवं पासइ, नो जाणं पासइ। २. अत्थेगइए जाणं पासइ, नो देवं पासइ। ३. अत्थेगइए देवं पि पासइ, जाणं पि पासइ। ४. अत्थेगइए नो देवं पासइ, नो जाणं पासइ। अनगारे णं भंते! भाविअप्पा देविं वेउव्वियसमुग्घाएणं समोहयं जाणरूवेणं जामाणिं जाणइ-पासइ? गोयमा! १. अत्थेगइए देविं पासइ, नो जाणं पासइ। २. अत्थेगइए जाणं पासइ, नो देविं पासइ। ३. अत्थेगइए देविं पि पासइ, जाणं पि पासइ। ४. अत्थेगइए नो देविं पासइ, नो जाणं पासइ। अनगारे णं भंते! भाविअप्पा देवं सदेवीअं वेउव्वियसमुग्घाएणं समोहयं जाणरूवेणं

Translated Sutra: ભગવન્‌ ! ભાવિતાત્મા અણગાર વૈક્રિય સમુદ્‌ઘાતથી સમવહત થયેલ અને યાનરૂપે ગતિ કરતા દેવને જાણે, અને જુએ ? ગૌતમ ! કોઈ દેવને જુએ પણ યાનને ન જુએ, કોઈ યાનને જુએ પણ દેવને ન જુએ. કોઈ દેવ અને યાન બંનેને જુએ. કોઈ દેવ કે યાન બંનેને ન જુએ. ભગવન્‌ ! ભાવિતાત્મા અણગાર, વૈક્રિય સમુદ્‌ઘાતથી સમવહત થયેલી અને યાનરૂપે ગતિ કરતી દેવીને જાણે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-४ यान Gujarati 185 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] पभू णं भंते! वाउकाए एगं महं इत्थिरूवं वा पुरिसरूवं वा [आसरूवं वा?] हत्थिरूवं वा जाणरूवं वा जुग्गरूवं वा गिल्लिरूवं वा थिल्लिरूवं वा सीयरूवं वा संदमाणियरूवं वा विउव्वित्तए? गोयमा! नो इणट्ठे समट्ठे। वाउकाए णं विकुव्वमाणे एगं महं पडागासंठियं रूवं विकुव्वइ। पभू णं भंते! वाउकाए एगं महं पडागासंठियं रूवं विउव्वित्ता अनेगाइं जोयणाइं गमित्तए? हंता पभू। से भंते! किं आइड्ढीए गच्छइ? परिड्ढीए गच्छइ? गोयमा! आइड्ढीए गच्छइ, नो परिड्ढीए गच्छइ। से भंते! किं आयकम्मुणा गच्छइ? परकम्मुणा गच्छइ? गोयमा! आयकम्मुणा गच्छइ, नो परकम्मुणा गच्छइ। से भंते! किं आयप्पयोगेण गच्छइ? परप्पयोगेण गच्छइ? गोयमा!

Translated Sutra: સૂત્ર– ૧૮૫. ભગવન્‌ ! વાયુકાય, એક મોટું સ્ત્રીરૂપ, પુરુષરૂપ, હસ્તિરૂપ, યાનરૂપ, એ પ્રમાણે યુગ્ય, ગિલ્લિ, થિલ્લિ, શિબિકા, સ્યંદમાનિકા એ બધાનું રૂપ વિકુર્વી શકે છે ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. પણ વિકુર્વણા કરતો વાયુકાય એક મોટી પતાકા આકાર જેવું રૂપ – વિકુર્વી શકે છે. ભગવન્‌ ! વાયુકાય, એક મોટું પતાકા આકાર રૂપ વિકુર્વીને અનેક
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-४ यान Gujarati 187 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जीवे णं भंते! जे भविए नेरइएसु उववज्जित्तए, से णं भंते! किंलेस्सेसु उववज्जइ? गोयमा! जल्लेस्साइं दव्वाइं परियाइत्ता कालं करेइ, तल्लेस्सेसु उववज्जइ, तं जहा–कण्हलेस्सेसु वा, नीललेस्सेसु वा, काउलेस्सेसु वा। एवं जस्स वा लेस्सा वा तस्स भाणियव्वा। जाव– जीवे णं भंते! जे भविए जोइसिएसु उववज्जित्तए, से णं भंते! किंलेस्सेसु उववज्जइ? गोयमा! जल्लेसाइं दव्वाइं परियाइत्ता कालं करेइ तल्लेस्सेसु उववज्जइ, तं जहा–तेउलेस्सेसु। जीवे णं भंते! जे भविए वेमाणिएसु उववज्जित्तए, से णं भंते! किंलेस्सेसु उववज्जइ? गोयमा! जल्लेस्साइं दव्वाइं परियाइत्ता कालं करेइ तल्लेस्सेसु उववज्जइ, तं जहा–तेउलेस्सेसु

Translated Sutra: ભગવન્‌ ! જે જીવ નૈરયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે હે ભગવન્‌ ! કેવી લેશ્યાવાળાઓમાં ઉત્પન્ન થાય? ગૌતમ ! જેવી લેશ્યાવાળા દ્રવ્યોનું ગ્રહણ કરી કાળ કરે, તેવી લેશ્યાવાળામાં તે ઉત્પન્ન થાય છે. તે આ – કૃષ્ણ, નીલ કે કાપોતલેશ્યામાં. એ રીતે જે જેની લેશ્યા હોય, તે તેની લેશ્યા કહેવી. યાવત્‌ હે ભગવન્‌ ! જે જીવ જ્યોતિષ્કોમાં
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-४ यान Gujarati 188 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] अनगारे णं भंते! भाविअप्पा बाहिरए पोग्गले अपरियाइत्ता पभू वेभारं पव्वयं उल्लंघेत्तए वा? पल्लंघेत्तए वा? गोयमा! नो इणट्ठे समट्ठे। अनगारे णं भंते! भाविअप्पा बाहिरए पोग्गले परियाइत्ता पभू वेभारं पव्वयं उल्लंघेत्तए वा? पल्लंघेत्तए वा? हंता पभू। अनगारे णं भंते! भाविअप्पा बाहिरए पोग्गले अपरियाइत्ता जावइयाइं रायगिहे नगरे रूवाइ, एवइयाइं विकुव्वित्ता वेभारं पव्वयं अंतो अनुप्पविसित्ता पभू समं वा विसमं करेत्तए? विसमं वा समं करेत्तए? गोयमा! नो इणट्ठे समट्ठे। अनगारे णं भंते! भाविअप्पा बाहिरए पोग्गले परियाइत्ता जावइयाइं रायगिहे नगरे रूवाइं, एवइयाइं विकुव्वित्ता वेभारं

Translated Sutra: ભગવન્‌ ! ભાવિતાત્મા અણગાર બાહ્ય પુદ્‌ગલોનું ગ્રહણ કર્યા સિવાય, વૈભારગિરિને ઓળંગી કે પ્રલંઘી શકે છે ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. ભગવન્‌ ! ભાવિતાત્મા અણગાર, બહારના પુદ્‌ગલોનું ગ્રહણ કરીને વૈભારગિરિ ઓળંગી કે પ્રલંધી શકે ? ગૌતમ ! હા, તેમ કરી શકે. ભગવન્‌ ! ભાવિતાત્મા અણગાર બાહ્ય પુદ્‌ગલ ગ્રહણ કર્યા સિવાય, જેટલા રૂપો
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-५ स्त्री Gujarati 189 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] अनगारे णं भंते! भाविअप्पा बाहिरए पोग्गले अपरियाइत्ता पभू एगं महं इत्थीरूवं वा जाव संदमाणियरूवं वा विउव्वित्तए? नो इणट्ठे समट्ठे। अनगारे णं भंते! भाविअप्पा बाहिरए पोग्गले परियाइत्ता पभू एगं महं इत्थीरूवं वा जाव संदमाणियरूवं वा विउव्वित्तए? हंता पभू। अनगारे णं भंते! भाविअप्पा केवइआइं पभू इत्थिरूवाइं विउव्वित्तए? गोयमा! से जहानामए–जुवइं जुवाणे हत्थेणं हत्थंसि गेण्हेज्जा, चक्कस्स वा नाभी अरगाउत्ता सिया, एवामेव अणवारे वि भाविअप्पा वेउव्वियससमुग्घाएणं समोहण्णइ जाव पभू णं गोयमा! अनगारे णं भाविअप्पा केवलकप्पं जंबुद्दीवं दीवं बहूहिं इत्थि-रूवेहिं आइण्णं वितिकिण्णं

Translated Sutra: સૂત્ર– ૧૮૯. ભગવન્‌ ! ભાવિતાત્મા અણગાર, બાહ્ય પુદ્‌ગલો લીધા સિવાય એક મોટા સ્ત્રીરૂપને યાવત્‌ સ્યંદમાનિકા – રૂપને વિકુર્વવા સમર્થ છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ભગવન્‌ ! ભાવિતાત્મા અણગાર બાહ્ય પુદ્‌ગલો લઈને એક મહાસ્ત્રીરૂપ યાવત્‌ સ્યંદમાનિકા રૂપને વિકુર્વવા સમર્થ છે ? હા, ગૌતમ ! સમર્થ છે. ભગવન્‌ ! ભાવિતાત્મા અણગાર
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-६ नगर Gujarati 191 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] अनगारे णं भंते! भावियप्पा मायी मिच्छदिट्ठी वीरियलद्धीए वेउव्वियलद्धीए विभंगनाणलद्धीए वाणारसिं नगरिं समोहए, समोहणित्ता रायगिहे नगरे रूवाइं जाणइ-पासइ? हंता जाणइ-पासइ। से भंते! किं तहाभावं जाणइ-पासइ? अन्नहाभावं जाणइ-पासइ? गोयमा! नो तहाभावं जाणइ-पासइ, अन्नहाभावं जाणइ-पासइ। से केणट्ठेणं भंते! एवं वुच्चइ– तहाभावं जाणइ-पासइ? अन्नहाभावं जाणइ-पासइ? गोयमा! तस्स णं एवं भवइ–एवं खलु अहं रायगिहे नगरे समोहए, समोहणित्ता वाणारसीए नगरीए रूवाइं जाणामि-पासामि सेसं दंसण-विवच्चासे भवइ। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–नो तहाभावं जाणइ-पासइ, अन्नहाभावं जाणइ-पासइ। अनगारे णं भंते! भावियप्पा

Translated Sutra: સૂત્ર– ૧૯૧. ભગવન્‌ ! રાજગૃહ નગરમાં રહેલ માયી, મિથ્યાદૃષ્ટિ ભાવિતાત્મા અણગાર વીર્ય – વૈક્રિય – વિભંગજ્ઞાન લબ્ધિથી વાણારસી નગરીની વિકુર્વણા કરીને, તેમાંના રૂપોને જાણે, જુએ ? હા, જાણે અને જુએ, ભગવન્‌ ! તે તથાભાવે જાણે અને જુએ કે અન્યથા ભાવે જાણે અને જુએ ? ગૌતમ ! તથાભાવે ન જાણે – ન જુએ, પણ અન્યથા ભાવે જાણે અને જુએ. ભગવન્‌
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-६ नगर Gujarati 193 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] चमरस्स णं भंते! असुरिंदस्स असुररन्नो कइ आयरक्खदेवसाहस्सीओ पन्नत्ताओ? गोयमा! चत्तारि चउसट्ठीओ आयरक्खदेवसाहस्सीओ पन्नत्ताओ। ते णं आयरक्खा–वण्णओ। एवं सव्वेसिं इंदाणं जस्स जत्तिया आयरक्खा ते भाणियव्वा। सेवं भंते! सेवं भंते! त्ति।

Translated Sutra: ભગવન્‌ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરના કેટલા હજાર આત્મરક્ષક દેવો છે ? ગૌતમ ! ૨,૫૬,૦૦૦. આત્મરક્ષક દેવોનું વર્ણન, રાયપ્પસેણિય સૂત્ર મુજબ કહેવું. એ રીતે બધા ઇન્દ્રોના, જેના જેટલા આત્મરક્ષક દેવો છે તે કહેવા. ભગવન્‌ ! તે એમ જ છે, એમ જ છે.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-७ लोकपाल Gujarati 194 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] रायगिहे नगरे जाव पज्जुवासमाणे एवं वयासी–सक्कस्स णं भंते! देविंदस्स देवरन्नो कति लोगपाला पन्नत्ता? गोयमा! चत्तारि लोगपाला पन्नत्ता, तं जहा–सोमे जमे वरुणे वेसमणे। एएसि णं भंते! चउण्हं लोगपालाणं कति विमाना पन्नत्ता? गोयमा! चत्तारि विमाना पन्नत्ता, तं जहा– संज्झप्पभे वरसिट्ठे सयंजले वग्गू। कहि णं भंते! सक्कस्स देविंदस्स देवरन्नो सोमस्स महारन्नो संज्झप्पभे नामं महाविमाने पन्नत्ते? गोयमा! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणे णं इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ उड्ढं चंदिम-सूरिय-गहगण-नक्खत्त तारारूवाणं बहूइं जोयणाइं जाव पंच वडेंसया पन्नत्ता,

Translated Sutra: રાજગૃહનગરમાં યાવત્‌ પર્યુપાસના કરતા આ રીતે કહ્યું – ભગવન્‌ ! દેવેન્દ્ર દેવરાજ શક્રને કેટલા લોકપાલ છે? ગૌતમ ! ચાર. તે આ – સોમ, યમ, વરુણ, વૈશ્રમણ. એ ચાર લોકપાલને કેટલા વિમાનો છે ? ગૌતમ ! ચાર, તે આ – સંધ્યાપ્રભ, વરશિષ્ટ, સ્વયંજલ, વલ્ગુ. ભગવન્‌ ! શક્રેન્દ્રના સોમ લોકપાલનું સંધ્યાપ્રભ નામક મહાવિમાન ક્યાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપમાં
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-७ लोकपाल Gujarati 195 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कहि णं भंते! सक्कस्स देविंदस्स देवरन्नो जमस्स महारन्नो वरसिट्ठे नामं महाविमाने पन्नत्ते? गोयमा! सोहम्मवडेंसयस्स महाविमानस्स दाहिणे णं सोहम्मे कप्पे असंखेज्जाइं जोयण-सहस्साइं वीईवइत्ता, एत्थ णं सक्कस्स देविंदस्स देवरन्नो जमस्स महारन्नो वरसिट्ठे नामं महाविमाने पन्नत्ते–अद्धतेरसजोयणसयसहस्साइं–जहा सोमस्स विमाणं तहा जाव अभिसेओ। रायहानी तहेव जाव पासायपंतीओ। सक्कस्स णं देविंदस्स देवरन्नो जमस्स महारन्नो इमे देवा आणा उववाय-वयण-निद्देसे चिट्ठंति, तं जहा–जमकाइया इ वा, जमदेवयकाइया इ वा, पेतकाइया इ वा, पेतदेवयकाइया इ वा, असुरकुमारा, असुरकुमारीओ, कंदप्पा, निरयपाला,

Translated Sutra: સૂત્ર– ૧૯૫. ભગવન્‌ ! દેવેન્દ્ર દેવરાજ શક્રના યમ લોકપાલનું વરશિષ્ટ નામે મહાવિમાન ક્યાં આવેલ છે ? ગૌતમ ! સૌધર્માવતંસક મહાવિમાનની દક્ષિણે સૌધર્મકલ્પથી અસંખ્ય હજાર યોજન ગયા પછી શક્રેન્દ્રના યમ લોકપાલનું વરશિષ્ટ નામક મહાવિમાન છે. તે ૧૨|| લાખ યોજન લાંબુ – પહોળું છે, ઇત્યાદિ ‘સોમ’ના વિમાન માફક યાવત્‌ અભિષેક, રાજધાની,
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-७ लोकपाल Gujarati 199 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कहि णं भंते! सक्कस्स देविंदस्स देवरन्नो वरुणस्स महारन्नो सयंजले नामं महाविमाने पन्नत्ते? गोयमा! तस्स णं सोहम्मवडेंसयस्स महाविमानस्स पच्चत्थिमे णं जहा सोमस्स तहा विमान-रायधानीओ भाणियव्वा जाव पासादवडेंसया, नवरं–नामनाणत्तं। सक्कस्स णं देविंदस्स देवरन्नो वरुणस्स महारन्नो इमे देवा आणाउववाय-वयण-निद्देसे चिट्ठंति, तं जहा–वरुणकाइया इ वा, वरुणदेवयकाइया इ वा, नागकुमारा, नागकुमारीओ, उदहि-कुमारा, उदहिकुमारीओ, थणियकुमारा, थणियकुमारीओ–जे यावण्णे तहप्पगारा सव्वे ते तब्भत्तिया, तप्पक्खिया, तब्भारिया सक्कस्स देविंदस्स देवरन्नो वरुणस्स महारन्नो आणा-उववाय-वयण-निद्देसे

Translated Sutra: ભગવન્‌ ! દેવેન્દ્ર દેવરાજ શક્રના વરુણ લોકપાલનું સ્વયંજલ નામક મહાવિમાન ક્યાં આવેલ છે ? ગૌતમ ! સૌધર્માવતંસક મહાવિમાનની પશ્ચિમે સૌધર્મકલ્પ છે, ત્યાંથી અસંખ્ય યોજન ગયા પછી યાવત્‌ બધું સોમ લોકપાલ જેમ જાણવું. તેમજ વિમાન, રાજધાની, યાવત્‌ પ્રાસાદાવતંસકો વિશે સમજવું, માત્ર નામમાં ફેરફાર છે. શક્રના વરુણ લોકપાલની
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-७ लोकपाल Gujarati 200 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कहि णं भंते! सक्कस्स देविंदस्स देवरन्नो वेसमणस्स महारन्नो वग्गू नामं महाविमाने पन्नत्ते? गोयमा! तस्स णं सोहम्मवडेंसयस्स महाविमानस्स उत्तरे णं जहा सोमस्स विमान-रायहाणि-वत्तव्वया तहा नेयव्वा जाव पासादवडेंसया। सक्कस्स णं देविंदस्स देवरन्नो वेसमणस्स महारन्नो इमे देवा आणा-उववाय-वयण-निद्देसे चिट्ठंति, तं जहा–वेसमणकाइया इ वा, वेसमणदेवयकाइया इ वा, सुवण्णकुमारा, सुवण्णकुमारीओ, दीवकुमारा, दीवकुमारीओ, दिसाकुमारा, दिसाकुमारीओ, वाणमंतरा, वाणमंतरीओ–जे यावण्णे तहप्पगारा सव्वे ते तब्भत्तिया तप्पक्खिया तब्भारिया सक्कस्स देविंदस्स देवरन्नो वेसमणस्स महारन्नो आणा-उववाय-वयण-निद्देसे

Translated Sutra: ભગવન્‌ ! દેવેન્દ્ર દેવરાજ શક્રના વૈશ્રમણ લોકપાલનું વલ્ગુ નામે મહાવિમાન ક્યાં છે ? ગૌતમ ! સૌધર્માવતંસક મહાવિમાન ની ઉત્તરે છે. બધી વક્તવ્યતા સોમલોકપાલના વિમાન, રાજધાની માફક અહીં જાણવી. યાવત્‌ પ્રાસાદાવતંસક. શક્રના વૈશ્રમણ લોકપાલની આજ્ઞા – ઉપપાત – વચન – નિર્દેશમાં આ દેવો રહે છે – વૈશ્રમણકાયિક, વૈશ્રમણ દેવ –
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-८ देवाधिपति Gujarati 201 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] रायगिहे नगरे जाव पज्जुवासमाणे एवं वयासी–असुरकुमाराणं भंते! देवाणं कइ देवा आहेवच्चं जाव विहरंति? गोयमा! दस देवा आहेवच्चं जाव विहरंति, तं जहा–चमरे असुरिंदे असुरराया, सोमे, जमे, वरुणे, वेसमणे, बली वइरोयणिंदे वइरोयणराया, सोमे, जमे, वेसमणे, वरुणे। नागकुमाराणं भंते! देवाणं कइ देवा आहेवच्चं जाव विहरंति? गोयमा! दस देवा आहेवच्चं जाव विहरंति, तं जहा–धरणे णं नागकुमारिंदे नागकुमारराया, कालवाले, कोलवाले, सेलवाले, संखवाले, भूयानंदे नागकुमारिंदे नागकुमारराया, कालवाले, कोलवाले, संखवाले, सेलवाले। जहा नागकुमारिंदाणं एताए वत्तव्वयाए नीयं एवं इमाणं नेयव्वं – सुवण्णकुमाराणं –

Translated Sutra: સૂત્ર– ૨૦૧. રાજગૃહ નગરમાં ભગવંત મહાવીર પધાર્યા યાવત્‌ પર્યુપાસના કરતા ગૌતમસ્વામીએ આમ કહ્યું કે – ભગવન્‌ ! અસુરકુમાર દેવો ઉપર કેટલા દેવો આધિપત્ય કરતા યાવત્‌ વિચરે છે ? ગૌતમ ! દશ દેવો યાવત્‌ આધિપત્ય કરતા વિચરે છે. તે આ – અસુરેન્દ્ર અસુરરાજ ચમર, સોમ, યમ, વરુણ, વૈશ્રમણ, વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિ, સોમ, યમ, વરુણ, વૈશ્રમણ. ભગવન્‌
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-९ ईन्द्रिय Gujarati 205 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी–कइविहे णं भंते! इंदियविसए पन्नत्ते? गोयमा! पंचविहे इंदियविसए पन्नत्ते, तं जहा–सोतिंदियविसए चक्खिंदियविसए घाणिंदिय-विसए रसिंदियविसए फासिंदियविसए। जीवाभिगमे जोइसियउद्देसओ नेयव्वो अपरिसेसो।

Translated Sutra: રાજગૃહમાં ભગવંત મહાવીર પધાર્યા યાવત્‌ ગૌતમસ્વામીએ આ પ્રમાણે કહ્યું – ભગવન્‌ ! ઇન્દ્રિયવિષયો કેટલા કહ્યા છે ? ગૌતમ ! પાંચ, તે આ – શ્રોત્રેન્દ્રિય વિષય ઇત્યાદિ. આ સંબંધે જીવાભિગમ સૂત્રનો આખો જ્યોતિષ્ક ઉદ્દેશો જાણવો.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-१० परिषद् Gujarati 206 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी–चमरस्स णं भंते! असुरिंदस्स असुररन्नो कइ पारिसाओ पन्नत्ताओ? गोयमा! तओ परिसाओ पन्नत्ताओ, तं जहा–समिया, चंडा, जाया। एवं जहाणुपुव्वीए जाव अच्चुओ कप्पो। सेवं भंते! सेवं भंते! त्ति।

Translated Sutra: રાજગૃહમાં ભગવંત મહાવીર પધાર્યા યાવત્‌ ગૌતમસ્વામીએ આ પ્રમાણે કહ્યું – ભગવન્‌ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની કેટલી પર્ષદાઓ છે ? ગૌતમ ! ત્રણ. તે આ છે – સમિતા, ચંડા, જાતા. એ પ્રમાણે યથાનુપૂર્વીએ યાવત્‌ અચ્યુતકલ્પ સુધી કહેવું. ભગવન્‌ ! તે એમ જ છે, એમ જ છે.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-४

उद्देशक-१ थी ८ लोकपाल विमान अने राजधानी Gujarati 208 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] रायगिहे नगरे जाव एवं वयासी–ईसानस्स णं भंते! देविंदस्स देवरन्नो कइ लोगपाला पन्नत्ता? गोयमा! चत्तारि लोगपाला पन्नत्ता, तं जहा–सोमे, जमे, वेसमणे, वरुणे। एएसि णं भंते! लोगपालाणं कइ विमाना पन्नत्ता? गोयमा! चत्तारि विमाना पन्नत्ता, तं जहा–सुमणे, सव्वओभद्दे, वग्गू, सुवग्गू। कहि णं भंते! ईसानस्स देविंदस्स देवरन्नो सोमस्स महारन्नो सुमणे नामं महाविमाने पन्नत्ते? गोयमा! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरे णं इमीसे रयणप्पभाए पुढवीए जाव ईसाने नामं कप्पे पन्नत्ते। तत्थ णं जाव पंच वडेंसया पन्नत्ता, तं जहा– अंकवडेंसए, फलिहवडेंसए, रयणवडेंसए, जायरूव-वडेंसए, मज्झे ईसानवडेंसए। तस्स

Translated Sutra: વર્ણન સૂત્ર સંદર્ભ: / ૨૦૯ અનુવાદ: રાજગૃહ નગરમાં યાવત્‌ ગૌતમસ્વામીએ આ પ્રમાણે પૂછ્યું – ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ ઈશાનને કેટલા લોકપાલો છે ? ગૌતમ ! ચાર. તે આ – સોમ, યમ, વરુણ, વૈશ્રમણ. ભગવન્‌ ! આ લોકપાલોને કેટલા વિમાનો છે ? ગૌતમ ! ચાર. તે આ – સુમન, સર્વતોભદ્ર, વલ્ગુ, સુવલ્ગુ. ભગવન્‌ ! ઈશાનેન્દ્રના સોમ લોકપાલનું સુમન નામે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-४

उद्देशक-९ नैरयिक Gujarati 211 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] नेरइए णं भंते! नेरइएसु उववज्जइ? अनेरइए नेरइएसु उववज्जइ? ए लेस्सापए तइओ उद्देसओ भाणियव्वो जाव नाणाइं।

Translated Sutra: ભગવન્‌ ! શું નૈરયિક, નૈરયિકોમાં ઉત્પન્ન થાય કે અનૈરયિક નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! અહી પન્નવણા સૂત્રના લેશ્યાપદ નો ત્રીજા ઉદ્દેશાનું‘ જ્ઞાન’ના વર્ણન સુધીનું કથન કરવું જોઈએ.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-४

उद्देशक-१० लेश्या Gujarati 212 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] से नूनं भंते! कण्हलेस्सा नीललेस्सं पप्प तारूवत्ताए, तावण्णत्ताए, तागंधत्ताए, तारसत्ताए, ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमति? हंता गोयमा! कण्हलेसा नीललेसं पप्प तारूवत्ताए, तावण्णत्ताए, तागंधत्ताए, तारसत्ताए, ताफास-त्ताए भुज्जो-भुज्जो परिणमति। एवं चउत्थो उद्देसओ पन्नवणाए चेव लेस्सापदे नेयव्वो जाव–

Translated Sutra: સૂત્ર– ૨૧૨. ભગવન્‌ ! શું કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાનો સંયોગ પામીને તે રૂપે અને તે વર્ણે પરિણમે ? ગૌતમ ! પન્નવણા સૂત્રના લેશ્યા પદનો ચોથો ઉદ્દેશો અહી નીચે આપેલ ગાથા મુજબના દ્વાર સુધી કહેવો સૂત્ર– ૨૧૩. પરિણામ, વર્ણ, રસ, ગંધ, શુદ્ધ, અપ્રશસ્ત, સંક્લિષ્ટ, ઉષ્ણ, ગતિ, પરિણામ, પ્રદેશ, અવગાહના, વર્ગણા, સ્થાન અને અલ્પબહુત્વ. એ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-५

उद्देशक-१ सूर्य Gujarati 216 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं चंपा नामं नगरी होत्था–वण्णओ। तीसे णं चंपाए नगरीए पुण्णभद्दे नामं चेइए होत्था–वण्णओ। सामी समोसढे जाव परिसा पडिगया। तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेट्ठे अंतेवासी इंदभूई नामं अनगारे गोयमे गोत्तेणं जाव एवं वयासी– जंबुद्दीवे णं भंते! दीवे सूरिया उदीण-पाईणमुग्गच्छ पाईण-दाहिण-मागच्छंति, पाईण-दाहिणमुग्गच्छ दाहिण-पडीण-मागच्छंति, दाहिण-पडीणमुग्गच्छ पडीण-उदीण-मागच्छंति, पडीण-उदीण-मुग्गच्छ उदीचि-पाईणमागच्छंति? हंता गोयमा! जंबुद्दीवे णं दीवे सूरिया उदीण-पाईणमुग्गच्छ जाव उदीचि-पाईणमागच्छंति। जया णं भंते! जंबुद्दीवे दीवे मंदरस्स

Translated Sutra: તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. (વર્ણન ઉવવાઈ સૂત્ર અનુસાર જાણવું). તે ચંપાનગરી બહાર પૂર્ણભદ્ર ચૈત્ય હતુ (ચૈત્ય વર્ણન ઉવવાઈ સૂત્ર અનુસાર જાણવું). કોઈ વખતે ભગવંત મહાવીર સ્વામી પધાર્યા. ભગવંતના વંદનાર્થે પર્ષદા નીકળી, ધર્મ શ્રવણ કરી પર્ષદા પાછી ગઈ. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ગૌતમગોત્રીય
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-५

उद्देशक-१ सूर्य Gujarati 217 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जया णं भंते! जंबूदीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमे णं दिवसे भवइ, तया णं पच्चत्थिमे ण वि दिवसे भवइ; जया णं पच्चत्थिमे णं दिवसे भवइ, तया णं जंबूदीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तर-दाहिणे णं राई भवइ? हंता गोयमा! जया णं जंबूदीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमे णं दिवसे जाव उत्तर-दाहिणे णं राई भवइ। जया णं भंते! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणड्ढे उवकोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, तया णं उत्तरड्ढे वि उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ; जया णं उत्तरड्ढे उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, तया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिम-पच्चत्थिमे णं जहन्निया

Translated Sutra: *ભગવન્‌ ! જંબૂદ્વીપમાં દક્ષિણાર્દ્ધમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે, જ્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે, ત્યારે જંબૂદ્વીપમાં મેરુની પૂર્વ – પશ્ચિમે રાત્રિ હોય છે ? હા, ગૌતમ ! જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં પણ દિવસ હોય ત્યારે યાવત્‌ પૂર્વ પશ્ચિમમાં રાત્રિ હોય છે. *ભગવન્‌ ! જંબૂદ્વીપમાં
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-५

उद्देशक-१ सूर्य Gujarati 218 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जया णं भंते! जंबुद्दीवे दीवे दाहिणड्ढे वासाणं पढमे समए पडिवज्जइ, तया णं उत्तरड्ढे वि वासाणं पढमे समए पडिवज्जइ; जया णं उत्तरड्ढे वासाणं पढमे समए पडिवज्जइ, तया णं जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिम-पच्चत्थिमे णं अणं-तपुरक्खडे समयंसि वासाणं पढमे समए पडिवज्जइ? हंता गोयमा! जया णं जंबुद्दीवे दीवे दाहिणड्ढे वासाणं पढमे समए पडिवज्जइ, तह चेव जाव पडिवज्जइ। जया णं भंते! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स पुरत्थिमे णं वासाणं पढमे समए पडिवज्जइ, तया णं पच्चत्थिमे ण वि वासाणं पढमे समए पडिवज्जइ; जया णं पच्चत्थिमे णं वासाणं पढमे समए पडिवज्जइ, तया णं जंबुद्दीवे दीवे मंदरस्स

Translated Sutra: *ભગવન્‌ ! જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં વર્ષાનો પ્રથમ સમય હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ વર્ષાનો પ્રથમ સમય હોય અને ઉત્તરાર્ધમાં વર્ષાનો પ્રથમ સમય હોય ત્યારે જંબૂદ્વીપના મેરુની પૂર્વ – પશ્ચિમે તે સમય પછી તુરંત જ વર્ષાનો આરંભ થાય ? હા, ગૌતમ ! એ પ્રમાણે જ હોય. *ભગવન્‌ ! જંબૂદ્વીપના મેરુની પૂર્વે વર્ષાનો પ્રથમ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-५

उद्देशक-१ सूर्य Gujarati 219 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] लवणे णं भंते! समुद्दे सूरिया उदीण-पाईणमुग्गच्छ पाईण-दाहिणमागच्छंति, जच्चेव जंबुद्दीवस्स वत्तव्वया भणिया सच्चेव सव्वा अपरिसेसिया लवणसमुद्दस्स वि भाणियव्वा, नवरं–अभिलावो इमो जाणियव्वो। जया णं भंते! लवणसमुद्दे दाहिणड्ढे दिवसे भवइ, तं चेव जाव तदा णं लवणसमुद्दे पुरत्थिम-पच्चत्थिमे णं राई भवति। एएणं अभिलावेणं नेयव्वं जाव जया णं भंते! लवणसमुद्दे दाहिणड्ढे पढमा ओसप्पिणी पडिवज्जइ, तया णं उत्तरड्ढे वि पढमा ओसप्पिणी पडिवज्जइ; जया णं उत्तरड्ढे पढमा ओसप्पिणी पडिवज्जइ, तया णं लवणसमुद्दे पुरत्थिम-पच्चत्थिमे णं नेवत्थि ओसप्पिणी, नेवत्थि उस्सप्पिणी अवट्ठिएणं तत्थ

Translated Sutra: ભગવન્‌ ! લવણસમુદ્રમાં સૂર્ય ઈશાન ખૂણામાં ઊગીને અગ્નિ ખૂણામાં અસ્ત થાય છે? ઇત્યાદિ. ગૌતમ ! જેમ જંબૂદ્વીપનાં સૂર્યના સંબંધમાં કહ્યું તેમ બધું જ કથાન લવણ સમુદ્રનાં સૂર્યના સંબંધમાં પણ કહેવું. વિશેષ એ કે – આ વક્તવ્યતામાં જંબૂદ્વીપ શબ્દને સ્થાને લવણ સમુદ્ર શબ્દ કહેવો. તે આલાવો આમ કહેવો – ભગવન્‌ ! લવણસમુદ્રના દક્ષિણાર્ધમાં
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-५

उद्देशक-२ वायु Gujarati 220 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] रायगिहे नगरे जाव एवं वयासी–अत्थि णं भंते! ईसिं पुरेवाया पत्था वाया मंदा वाया महावाया वायंति? हंता अत्थि। अत्थि णं भंते! पुरत्थिमे णं ईसिं पुरेवाया पत्था वाया मंदा वाया महावाया वायंति? हंता अत्थि। एवं पच्चत्थिमे णं, दाहिणे णं, उत्तरे णं, उत्तर-पुरत्थिमे णं, दाहिणपच्चत्थिमे णं, दाहिण-पुरत्थिमे णं उत्तर-पच्चत्थिमेणं। जया णं भंते! पुरत्थिमे णं ईसिं पुरेवाया पत्था वाया मंदा वाया महावाया वायंति, तया णं पच्चत्थिमे ण वि ईसिं पुरेवाया पत्था वाया मंदा वाया महावाया वायंति; जया णं पच्चत्थिमे णं ईसिं पुरेवाया पत्था वाया मंदा वाया महावाया वायंति, तया णं पुरत्थिमे ण वि? हंता

Translated Sutra: રાજગૃહનગરે યાવત્‌ ગૌતમસ્વામીએ આ પ્રમાણે કહ્યું – ભગવન્‌ ! શું ઇષત્‌ પુરોવાત, પથ્યવાત, મંદવાત, મહાવાત વાયુ વાય છે ? હા, ગૌતમ ! તે બધા વાયુ વાય છે. ભગવન્‌ ! પૂર્વમાં ઇષત્‌પુરોવાત, પથ્યવાત, મંદવાત, મહાવાત છે ? હા, ગૌતમ ! તેમ છે. એ રીતે પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્યમાં પણ જાણવું. ભગવન્‌ ! જ્યારે પૂર્વમાં
Showing 951 to 1000 of 3444 Results