Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 326 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] बुद्धे परिनिव्वुडे चरे गामगए नगरे व संजए ।
संतिमग्गं च बूहए समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: બુદ્ધ અને પરિનિવૃત્ત થઈને સંયતભાવથી તું ગામ અને નગરમાં વિચરણ કર. શાંતિમાર્ગની વૃદ્ધિ કર. ક્ષણમાત્ર પ્રમાદ ન કર. | |||||||||
Vipakasutra | વિપાકશ્રુતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ दुःख विपाक अध्ययन-६ नंदिसेन्न |
Gujarati | 30 | Sutra | Ang-11 | View Detail | |
Mool Sutra: [सूत्र] से णं तओ अनंतरं उव्वट्टित्ता इहेव महुराए नयरीए सिरिदामस्स रन्नो बंधुसिरीए देवीए कुच्छिंसि पुत्तत्ताए उववन्ने।
तए णं बंधुसिरी नवण्हं मासाणं बहुपडिपुण्णाणं जाव दारगं पयाया।
तए णं तस्स दारगस्स अम्मापियरो निव्वत्तबारसाहे इमं एयारूवं नामधेज्जं करेंति–होउ णं अम्हं दारगे नंदिवद्धने नामेणं।
तए णं से नंदिवद्धने कुमारे पंचधाईपरिवुडे जाव परिवड्ढइ।
तए णं से नंदिवद्धने कुमारे उम्मुक्कबालभावे विण्णय परिणयमेत्ते जोव्वणगमणुपत्ते विहरइ जाव जुवराया जाए यावि होत्था।
तए णं से नंदिवद्धने कुमारे रज्जे य जाव अंतेउरे य मुच्छिए गिद्धे गढिए अज्झोववण्णे इच्छइ सिरिदामं Translated Sutra: તે દુર્યોધન નરકથી અનંતર ઉદ્વર્તીને આ જ મથુરા નગરીમાં શ્રીદામ રાજાની બંધુશ્રી રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. પછી બંધુશ્રીએ નવ માસ પરિપૂર્ણ થતા યાવત્ પુત્રને જન્મ આપ્યો. ત્યારપછી તે બાળકના માતાપિતાએ બાર દિવસ વીત્યા પછી આ આવા પ્રકારનું નામ કર્યુ. અમારા પુત્રનું નંદીવર્ધન નામ થાઓ. ત્યારપછી તે નંદીવર્ધનકુમાર | |||||||||
Vipakasutra | વિપાકશ્રુતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ सुखविपाक अध्ययन-२ भद्रनंदि |
Gujarati | 38 | Sutra | Ang-11 | View Detail | |
Mool Sutra: [सूत्र] बितियस्स उक्खेवओ।
एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं उसभपुरे नयरे। थूभकरंडग उज्जाणं। धन्नो जक्खो। धनावहो राया। सरस्सई देवी।
सुमिणदंसणं कहणा, जम्मं बालत्तणं कलाओ य ।
जोव्वणं पाणिग्गहणं, दाओ पासाय भोगा य ॥
जहा सुबाहुस्स, नवरं–भद्दनंदी कुमारे। सिरिदेवीपामोक्खा णं पंचसया। सामीसमोसरणं। सावगधम्मं। पुव्वभवपुच्छा। महा-विदेहे वासे पुंडरीगिणी नयरी। विजए कुमारे। जुगबाहू तित्थयरे पडिलाभिए। मणुस्साउए निबद्धे। इह उप्पण्णे। सेसं जहा सुबा-हुस्स जाव महाविदेहे वासे सिज्झिहिइ बुज्झिहिइ मुच्चिहिइ परिणिव्वाहिइ सव्वदुक्खाणमंते काहिइ।
निक्खेवओ। Translated Sutra: હે જંબૂ ! તે કાળે, તે સમયે ઋષભપુર નગર, સ્તૂભ કરંડક ઉદ્યાન, ધન્ય યક્ષ, ધનાવહ રાજા, સરસ્વતી રાણી, સ્વપ્નદર્શન, રાજાને કથન, પુત્રજન્મ, બાલ્યત્વ, કલાગ્રહણ, યૌવન, પાણીગ્રહણ, દાન, પ્રાસાદ, સુબાહુકુમારની જેમ ભોગ વર્ણન. વિશેષ એ કે – ભદ્રનંદિ કુમાર નામ રાખ્યું, શ્રીદેવી આદિ ૫૦૦ સાથે લગ્ન. સ્વામી પધાર્યા, શ્રાવકધર્મ સ્વીકાર. |