Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 812 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं केणं अट्ठेणं एवं वुच्चइ–जहा णं तहा वि ते एयं गच्छववत्थं नो विलिंघिंसु गोयमा णं इओ आसन्नकाले णं चेव महायसे महासत्ते महानुभागे सेज्जंभवे नामं अनगारे महातवस्सी महामई दुवालसंगसुयधारी भवेज्जा।
से णं अपक्खवाएणं अप्पाउक्खे भव्वसत्ते सुयअतिसएणं विण्णाय एक्कारसण्हं अंगाणं चोद्दसण्हं पुव्वाणं परमसार णवणीय भूयं सुपउणं सुपद्धरुज्जयं सिद्धिमग्गं दसवेयालियं नाम सुयक्खंधं निऊहेज्जा।
से भयवं किं पडुच्च गोयमा मनगं पडुच्चा जहा कहं नाम एयस्स णं मनगस्स पारंपरिएणं थेवकालेणेव महंत घोर दुक्खागराओ चउगइ संसार सागराओ निप्फेडो भवतु।
भवदुगुंछेवण न विना सव्वन्नुवएसेणं, Translated Sutra: ભગવન્ ! કયા કારણે એમ કહેવાય છે કે તો પણ ગચ્છ વ્યવસ્થા ઉલ્લંઘશે નહીં ? ગૌતમ ! અહીં નજીકના કાળમાં મહાયશા, મહાસત્વી, મહાનુભાવ શય્યંભવ નામે મહાતપસ્વી, મહામતિ બાર અંગરૂપ શ્રુતજ્ઞાનના ધારક અણગાર થશે. તેઓ પક્ષપાત રહિતપણે અલ્પાયુવાળા ભવ્ય સત્વોને જ્ઞાનાતિશય વડે ૧૧ અંગો, ૧૪ પૂર્વોના પરમસાર અને નવનીત સરખું અતિ પ્રકર્ષગુણ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 821 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं केरिस गुणजुत्तस्स णं गुरुणो गच्छनिक्खेवं कायव्वं गोयमा जे णं सुव्वए, जे णं सुसीले, जे णं दढव्वए, जे णं दढचारित्ते, जे णं अनिंदियंगे, जे णं अरहे, जे णं गयरागे, जे णं गयदोसे, जे णं निट्ठिय मोह मिच्छत्त मल कलंके, जे णं उवसंते, जे णं सुविण्णाय जगट्ठितीए, जे णं सुमहा वेरग्गमग्गमल्लीणे, जे णं इत्थिकहापडिनीए, जे णं भत्तकहापडिनीए, जे णं तेण कहा पडिनीए, जे णं रायकहा पडिनीए, जे णं जनवय कहा पडिनीए, जे णं अच्चंतमनुकंप सीले, जे णं परलोग-पच्चवायभीरू, जे णं कुसील पडिनीए,
जे णं विण्णाय समय सब्भावे, जे णं गहिय समय पेयाले, जे णं अहन्निसानुसमयं ठिए खंतादि अहिंसा लक्खण दसविहे समणधम्मे, Translated Sutra: ભગવન્ ! કેવા ગુણવાળા ગુરુને ગચ્છભાર સોંપાય ? ગૌતમ ! જે સુવ્રતી, સુંદર શીલવાન, દૃઢવ્રતી, દૃઢ ચારિત્રી, આનંદિત શરીરી, પૂજ્ય, રાગ – દ્વેષ રહિત, મહામિથ્યાત્વ મલ કલંક રહિત, ઉપશાંત, જગત સ્થિતિના જ્ઞાતા, મહાવૈરાગ્યલીન, સ્ત્રીકથા – ભોજનકથા – ચોરકથા – રાજકથા – દેશકથાના વિરોધી અત્યંત અનુકંપાના સ્વભાવવાળા, પરલોક બગાડનાર, | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 842 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] तओ गोयमा अप्प संकिएणं चेव चिंतियं तेण सावज्जायरिएणं जहा णं– जइ इह एयं जहट्ठियं पन्नवेमि तओ जं मम वंदनगं दाउमाणीए तीए अज्जाए उत्तिमंगेण चलणग्गे पुट्ठे तं सव्वेहिं पि दिट्ठमेएहिं ति। ता जहा मम सावज्जायरियाहिहाणं कयं तहा अन्नमवि किंचि एत्थ मुद्दंकं काहिंति। अहन्नहा सुत्तत्थं पन्नवेमि ता णं महती आसायणा।
ता किं करियव्वमेत्थं ति। किं एयं गाहं पओवयामि किं वा णं अन्नहा पन्नवेमि अहवा हा हा न जुत्तमिणं उभयहा वि। अच्चंतगरहियं आयहियट्ठीणमेयं, जओ न मेस समयाभिप्पाओ जहा णं जे भिक्खू दुवालसंगस्स णं सुयनाणस्स असई चुक्कखलियपमायासंकादी सभयत्तेणं पयक्खरमत्ता बिंदुमवि Translated Sutra: ત્યારે તેમણે વિચાર્યું કે જો અહીં હું યથાર્થ પ્રરૂપણા કરીશ તો તે સમયે વંદના કરતી તે આર્યાએ પોતાના મસ્તક વડે મારા ચરણાગ્રનો સ્પર્શ કર્યો હતો. તે સર્વે આ ચૈત્યવાસીએ મને જોવો હતો. તો જે રીતે મારું સાવદ્યાચાર્ય નામ પડ્યું. તે પ્રમાણે બીજું પણ તેવું અવહેલના કરનાર નામ ઠોકી બેસાડશે. જેથી સર્વલોકમાં હું અપૂજ્ય થઈશ. તો | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1382 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] जे णं पडिक्कमणं न पडिक्कमेज्जा, से णं तस्सोट्ठावणं निद्दिसेज्जा। बइट्ठ-पडिक्कमणे खमणं। सुन्नासुन्नीए अणोवउत्तपमत्तो वा पडिक्कमणं करेज्जा, दुवालसं। पडिक्कमण-कालस्स चुक्कइ, चउत्थं। अकाले पडिक्कमणं करेज्जा, चउत्थं। कालेण वा पडिक्कमणं नो करेज्जा, चउत्थं।
संथारगओ वा संथारगोवविट्ठो वा पडिक्कमणं करेज्जा, दुवालसं। मंडलीए न पडिक्क-मेज्जा, उवट्ठावणं। कुसीलेहिं समं पडि-क्कमणं करेज्जा, उवट्ठावणं। परिब्भट्ठ बंभचेर वएहिं समं पडिक्कमेज्जा, पारंचियं। सव्वस्स समणसंघस्स तिविहं तिविहेण खमण-मरि सामणं अकाऊणं पडिक्कमणं करेज्जा, उवट्ठावणं। पयं पएणाविच्चामेलिय पडिक्कमण Translated Sutra: પ્રતિક્રમણ ન કરે તેને ઉપસ્થાપના પ્રાયશ્ચિત્ત. બેઠા બેઠા કરે તેને ઉપવાસ, શૂન્યાશૂન્યપણે અર્થાત્ અનુપયોગથી પ્રમત્તપણે પ્રતિક્રમણ કરે તો પાંચ ઉપવાસ, માંડલીમાં પ્રતિક્રમણ ન કરે તો ઉપસ્થાપના, કુશીલ સાથે કરે તો ઉપસ્થાપના, બ્રહ્મચર્યવ્રતથી ભ્રષ્ટ સાથે કરે તો પારંચિત પ્રાયશ્ચિત્ત આપવું. સર્વે શ્રમણસંઘને ત્રિવિધ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1391 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं केवतिएणं कालेणं इहे कुगुरू भवीहंति गोयमा इओ य अद्ध तेरसण्हं वास सयाणं साइरेगाणं समइक्कंताणं परओ भवीसुं। से भयवं के णं अट्ठेणं गोयम तक्कालं इड्ढि रस साय गारव, संगए ममीकार अहंकारग्गीए अंतो संपज्जलंत बोंदी अहमहं ति कयमाणसे अमुणिय समय सब्भावे गणी भवीसुं, एएणं अट्ठेणं। से भयवं किं सव्वे वी एवंविहे तक्कालं गणी भवीसुं गोयमा एगंतेणं नो सव्वे।
के ई पुन दुरंत पंत लक्खणे अदट्ठव्वे णं एगाए जननीए जमगसमगं पसूए निम्मेरे पावसीले दुज्जाय जम्मे सुरोद्द पयंडाभिग्गहिय दूर महामिच्छदिट्ठी भविंसु। से भयवं कहं ते समुवलक्खेज्जा गोयमा उस्सुत्तुम्मग्ग वत्तणुद्दिसण अनुमइ Translated Sutra: ભગવન્ ! કેટલા કાળ પછી આ માર્ગમાં કુગુરુ થશે ? હે ગૌતમ ! આજથી માંડીને સાડા બારસો વર્ષથી કેટલાક અધિક વર્ષો ઉલ્લંઘન થયા પછી તેવા કુગુરુઓ થશે. ભગવન્ ! કયા કારણે તેઓ કુગુરુપણુ પામશે ? ગૌતમ ! તે કાળે, તે સમયે ઋદ્ધિ, રસ અને શાતા નામક ત્રણ ગારવોને સાધીને થયેલા, મમતાભાવ, અહંકારભાવ રૂપ અગ્નિથી જેમના અભ્યંતર આત્મા અને દેહ | |||||||||
Mahapratyakhyan | મહાપ્રત્યાખ્યાન | Ardha-Magadhi |
विविधं धर्मोपदेशादि |
Gujarati | 94 | Gatha | Painna-03 | View Detail | |
Mool Sutra: [गाथा] लज्जाइ गारवेण य बहुस्सुयमएण वा वि दुच्चरियं ।
जे न कहिंति गुरूणं न हु ते आराहगा होंति ॥ Translated Sutra: લજ્જા, ગારવ, બહુશ્રુતમદ વડે જેઓ પોતાનું દુશ્ચરિત્ર ગુરુને કહેવા નથી, તેઓ આરાધક થતા નથી. | |||||||||
Nandisutra | નન્દીસૂત્ર | Ardha-Magadhi |
नन्दीसूत्र |
Gujarati | 36 | Gatha | Chulika-01 | View Detail | |
Mool Sutra: [गाथा] तत्तो हिमवंतमहंत-विक्कमे धिइ-परक्कममनंते ।
सज्झायमनंतधरे, हिमवंते वंदिमो सिरसा ॥ Translated Sutra: શ્રી સ્કંદિલ આચાર્ય પછી હિમાલય સમાન વિસ્તૃત ક્ષેત્રમાં વિચરણ કરનાર અથવા મહાન વિક્રમશાળી, અસીમ ધૈર્યવાન અને પરાક્રમી, સુવિશાળ સ્વાધ્યાયના ધારક, આચાર્યશ્રી સ્કંદિલના સુશિષ્ય આચાર્યશ્રી હિમવાનને હું મસ્તક નમાવીને વંદન કરું છું. | |||||||||
Nandisutra | નન્દીસૂત્ર | Ardha-Magadhi |
नन्दीसूत्र |
Gujarati | 37 | Gatha | Chulika-01 | View Detail | |
Mool Sutra: [गाथा] कालियसुयअनुओगस्स धारए धारए य पुव्वाणं ।
हिमवंतखमासमणे, वंदे नागज्जुणायरिए ॥ Translated Sutra: કાલિકસૂત્રો સંબંધી અનુયોગના ધારક, ઉત્પાદ આદિ પૂર્વોના જ્ઞાતા, હિમવંત પર્વત સદૃશ મહાન ક્ષમાશ્રમણ, વિશિષ્ટ જ્ઞાની નાગાર્જુનાચાર્યને હું ભાવથી વંદન કરું છું. | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-२ स्थान |
Gujarati | 217 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] कहि णं भंते! वाणमंतराणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते! वाणमंतरा देवा परिवसंति? गोयमा! इमीसे रयणप्पभाए पुढवीए रयणामयस्स कंडस्स जोयणसहस्सबाहल्लस्स उवरिं एगं जोयणसतं ओगाहित्ता हेट्ठा वि एगं जोयणसतं वज्जेत्ता मज्झे अट्ठसु जोयणसएसु, एत्थ णं वाणमंतराणं देवाणं तिरियमसंखेज्जा भोमेज्जनगरावाससतसहस्सा भवंतीति मक्खातं।
ते णं भोमेज्जा नगरा बाहिं वट्टा अंतो चउरंसा अहे पुक्खरकण्णियासंठाणसंठिता उक्किन्नंतरविउलगंभीरखायपरिहा पागारट्टालय कबाड तोरण पडिदुवारदेसभागा जंत सयग्घि मुसल मुसुंढिपरिवारिया अओज्झा सदाजता सदागुत्ता अडयालकोट्ठगरइया Translated Sutra: ભગવન્ ! વ્યંતરોમાં પર્યાપ્તા – અપર્યાપ્તા દેવોના સ્થાનો ક્યાં કહેલા છે ? ભગવન્ ! વ્યંતર દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના ૧૦૦૦ યોજન પ્રમાણ જાડા રત્નમય કાંડના ઉપર – નીચેના ૧૦૦ યોજન છોડીને વચ્ચેના ૮૦૦ યોજનમાં અહીં વ્યંતર દેવોના તિર્છા ભૂમિ સંબંધી અસંખ્યાતા લાખો નગરો છે એમ કહેલ છે. તે ભૌમેય નગરો | |||||||||
Prashnavyakaran | પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર | Ardha-Magadhi |
संवर द्वार श्रुतस्कंध-२ अध्ययन-१ अहिंसा |
Gujarati | 32 | Gatha | Ang-10 | View Detail | |
Mool Sutra: [गाथा] तत्थ पढमं अहिंसा, तसथावरसव्वभूयखेमकरी ।
तीसे सभावणाए, किंचि वोच्छं गुणुद्देसं ॥ Translated Sutra: સૂત્ર– ૩૨. સંવરદ્વારોમાં પહેલી અહિંસા – ત્રસ, સ્થાવર સર્વે જીવોને કુશલકારી છે. હું પાંચ ભાવનાઓ સહિત તેના કંઈક ગુણોનું કથન કરીશ. સૂત્ર– ૩૩. હે સુવ્રત ! તે આ પ્રમાણે છે – આ મહાવ્રત સર્વલોક માટે હિતકારી છે, શ્રુતસાગરમાં તેનો ઉપદેશ કરાયેલ છે. તપ અને સંયમરુપ મહાવ્રત છે, આ ઉત્તમવ્રતોમાં શીલ અને ગુણનો સમૂહ છે. સત્ય, | |||||||||
Prashnavyakaran | પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર | Ardha-Magadhi |
संवर द्वार श्रुतस्कंध-२ अध्ययन-२ सत्य |
Gujarati | 36 | Sutra | Ang-10 | View Detail | |
Mool Sutra: [सूत्र] जंबू! बितियं च सच्चवयणं–सुद्धं सुइयं सिवं सुजायं सुभासियं सुव्वयं सुकहियं सुदिट्ठं सुपतिट्ठियं सुपतिट्ठियजसं सुसंजमियवयणबुइयं सुरवर नरवसभ पवर बलवग सुविहियजण बहुमयं परमसाहु-धम्मचरणं तव नियम परिग्गहियं सुगतिपहदेसगं च लोगुत्तमं वयमिणं विज्जाहरगगणगमणविज्जाण साहकं सग्गमग्गसिद्धिपहदेसकं अवितहं, तं सच्चं उज्जुयं अकुडिलं भूयत्थं, अत्थतो विसुद्धं उज्जोयकरं पभासकं भवति सव्वभावाण जीवलोगे अविसंवादि जहत्थमधुरं पच्चक्खं दइवयं व जं तं अच्छेरकारकं अवत्थंतरेसु बहुएसु माणुसाणं।
सच्चेण महासमुद्दमज्झे चिट्ठंति, न निमज्जंति मूढाणिया वि पोया।
सच्चेण य उदगसंभमंसि Translated Sutra: હે જંબૂ ! બીજું સંવર – સત્ય વચન છે. તે શુદ્ધ, શુચિ, શિવ, સુજાત, સુ – ભાષિત, સુવ્રત, સુકથિત, સુદૃષ્ટ, સુપ્રતિષ્ઠિત, સુપ્રતિષ્ઠિતયશ, સુસંયમિત વચનથી કહેવાયેલ છે. તે સુરવર, નર વૃષભ, પ્રવર બલધારી અને સુવિહિત લોકોને બહુમત છે. પરમ સાધુજનનું ધર્મ અનુષ્ઠાન, તપ – નિયમથી પરિગૃહીત, સુગતિના પથનું પ્રદર્શક અને લોકમાં ઉત્તમ આ વ્રત | |||||||||
Prashnavyakaran | પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર | Ardha-Magadhi |
संवर द्वार श्रुतस्कंध-२ अध्ययन-५ अपरिग्रह |
Gujarati | 45 | Sutra | Ang-10 | View Detail | |
Mool Sutra: [सूत्र] जो सो वीरवरवयणविरतिपवित्थर-बहुविहप्पकारो सम्मत्तविसुद्धमूलो धितिकंदो विणयवेइओ निग्गततिलोक्कविपुल-जसनिचियपीणपीवरसुजातखंधो पंचमहव्वयविसालसालो भावणतयंत ज्झाण सुभजोग नाण पल्लववरंकुरधरो बहुगुणकुसुमसमिद्धो सीलसुगंधो अणण्हयफलो पुणो य मोक्खवरबीजसारो मंदरगिरि सिहरचूलिका इव इमस्स मोक्खर मोत्तिमग्गस्स सिहरभूओ संवर-वरपायवो। चरिमं संवरदारं।
जत्थ न कप्पइ गामागर नगर खेड कब्बड मडंब दोणमुह पट्टणासमगयं च किंचि अप्पं व बहुं व अणुं व थूलं व तस थावरकाय दव्वजायं मणसा वि परिघेत्तुं। न हिरण्ण सुवण्ण खेत्त वत्थुं, न दासी दास भयक पेस हय गय गवेलगं व, न जाण जुग्ग सयणासणाइं, Translated Sutra: જે તે વીરવરના વચનથી પરિગ્રહ વિરતિના વિસ્તાર વડે આ સંવર વૃક્ષ અર્થાત અપરિગ્રહ નામનું અંતિમ સંવર દ્વાર ઘણા પ્રકારનું છે. સમ્યગ્ દર્શન તેનું વિશુદ્ધ મૂળ છે. ધૃતિ કંદ છે, વિનય વેદિકા છે, ત્રણ લોકમાં ફેલાયેલ વિપુલ યશ સઘન, મહાન્, સુનિર્મિત સ્કંધ છે. પાંચ મહાવ્રત વિશાળ શાખા છે. ભાવના રુપ ત્વચા છે. ધ્યાન – શુભ યોગ | |||||||||
Pushpika | પૂષ્પિકા | Ardha-Magadhi |
अध्ययन-४ बहुपुत्रिका |
Gujarati | 8 | Sutra | Upang-10 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुप्फियाणं तच्चस्स अज्झयणस्स अयमट्ठे पन्नत्ते, चउत्थस्स णं भंते! अज्झयणस्स पुप्फियाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पन्नत्ते?
एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं रायगिहे नामं नयरे। गुणसिलए चेइए। सेणिए राया। सामी समोसढे। परिसा निग्गया।
तेणं कालेणं तेणं समएणं बहुपुत्तिया देवी सोहम्मे कप्पे बहुपुत्तिए विमाने सभाए सुहम्माए बहुपुत्तियंसि सोहासणंसि चउहिं सामानियसाहस्सीहिं चउहिं महत्तरियाहिं जहा सूरियाभे जाव भुंजमाणी विहरइ।
इमं च णं केवलकप्पं जंबुद्दीवं दीवं विउलेणं ओहिणा आभोएमाणी-आभोएमाणी Translated Sutra: ભગવન્ ! જો નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવંત મહાવીરે પુષ્પિકા ઉપાંગના ત્રીજા અધ્યયનનો આ અર્થ કહ્યો છે તો, ભગવંત મહાવીરે ચોથા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? નિશ્ચે હે જંબૂ! તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતુ, ગુણશીલ નામે ચૈત્ય હતુ, શ્રેણિક નામે રાજા હતો. ભગવંત મહાવીર સ્વામી સમોસર્યા, પર્ષદા દર્શનાર્થે નીકળી. તે કાળે | |||||||||
Pushpika | પૂષ્પિકા | Ardha-Magadhi |
अध्ययन-५ पूर्णभद्र |
Gujarati | 9 | Sutra | Upang-10 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं पुप्फियाणं चउत्थस्स अज्झयणस्स अयमट्ठे पन्नत्ते, पंचमस्स णं भंते! अज्झयणस्स पुप्फियाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पन्नत्ते?
एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं रायगिहे नामं नयरे। गुणसिलए चेइए। सेणिए राया। सामी समोसरिए। परिसा निग्गया।
तेणं कालेणं तेणं समएणं पुण्णभद्दे देवे सोहम्मे कप्पे पुण्णभद्दे विमाने सभाए सुहम्माए पुण्णभद्दंसि सीहासनंसि चउहिं सामानियसाहस्सीहिं जहा सूरियाभे जाव बत्तीसइविहं नट्टविहिं उवदंसित्ता जाव जामेव दिसिं पाउब्भूए तामेव दिसिं पडिगए। कूडागारसाला। पुव्वभवपुच्छा।
एवं खलु Translated Sutra: ભગવન્ ! જો નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવંત મહાવીરે પુષ્પિકા ઉપાંગના ચોથા અધ્યયનનો આ અર્થ કહ્યો છે તો, ભગવંત મહાવીરે પાંચમાં અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? હે જંબૂ ! તે કાળે તે સમયે, રાજગૃહ નામે નગર હતું, ગુણશીલ નામે ચૈત્ય હતું, શ્રેણિક નામેરાજા હતો. ભગવંત મહાવીરસ્વામી પધાર્યા, પર્ષદા દર્શનાર્થે નીકળી, તે કાળે તે સમયે | |||||||||
Rajprashniya | રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
सूर्याभदेव प्रकरण |
Gujarati | 39 | Sutra | Upang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] सभाए णं सुहम्माए उत्तरपुरत्थिमेणं, एत्थ णं महेगे सिद्धायतणे पन्नत्ते–एगं जोयणसयं आयामेणं, पन्नासं जोयणाइं विक्खंभेणं, बावत्तरिं जोयणाइं उड्ढं उच्चत्तेणं सभागमएणं जाव गोमाणसियाओ, भूमिभागा उल्लोया तहेव।
तस्स णं सिद्धायतनस्स बहुमज्झदेसभाए, एत्थ णं महेगा मणिपेढिया पन्नत्ता–सोलस जोयणाइं आयामविक्खंभेणं, अट्ठ जोयणाइं बाहल्लेणं।
तीसे णं मणिपेढियाए उवरिं, एत्थ णं महेगे देवच्छंदए पन्नत्ते–सोलस जोयणाइं आयामविक्खंभेणं, साइरेगाइं सोलस जोयणाइं उड्ढं उच्चत्तेणं, सव्वरयणामए अच्छे जाव पडिरूवे।
तत्थ णं अट्ठसयं जिनपडिमाणं जिनुस्सेहप्पमाणमित्ताणं संनिखित्तं Translated Sutra: સુધર્માસભાની ઈશાને એક મોટું સિદ્ધાયતન – જિનાલય કહ્યું છે. તે ૧૦૦ યોજન લાંબુ, ૫૦ યોજન પહોળું, ૭૨ યોજન ઊંચું છે. તેનું ગોમાનસિકા પર્યન્ત તથા ભૂમિભાગ, ચંદરવાનું વર્ણન પૂર્વવત્ કહેવું. તે સિદ્ધાયતનના બહુમધ્ય દેશભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે. તે ૧૬ યોજન લંબાઈ – પહોળાઈથી અને આઠ યોજન બાહલ્યથી છે. તે મણિપીઠિકા | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१. मङ्गलसूत्र | Gujarati | 9 | View Detail | ||
Mool Sutra: पंचमहव्वयतुंगा, तक्कालिय-सपरसमय-सुदधारा।
णाणागुणगणभरिया, आइरिया मम पसीदंतु।।९।। Translated Sutra: પાંચ મહાવ્રતોના પાલનને કારણે મહાન, તે તે કાળે ઉપલબ્ધ સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રરૂપી શ્રુતજ્ઞાનના ધારક, અનેક ગુણોથી પૂર્ણ એવા આચાર્યો મારા પર કૃપા કરો. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
९. धर्मसूत्र | Gujarati | 115 | View Detail | ||
Mool Sutra: जह सीलरक्खयाणं, पुरिसाणं णिंदिदाओ महिलाओ।
तह सीलरक्खयाणं, महिलाणं णिंदिदा पुरिसा।।३४।। Translated Sutra: શીલના રક્ષણમાં સાવધાન રહેવા માટે પુરુષની સામે જેમ સ્ત્રીઓને નિંદનીય રૂપે વર્ણવામાં આવે છે, તેવી જ રીતે શીલધારક સ્ત્રીઓ માટે પુરુષો પણ એટલા જ નિંદનીય સમજી લેવા જોઈએ. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१. मङ्गलसूत्र | Gujarati | 9 | View Detail | ||
Mool Sutra: पञ्चमहाव्रततुङ्गाः, तत्कालिकस्वपरसमयश्रुतधाराः।
नानागुणगणभरिता, आचार्या मम प्रसीदन्तु।।९।। Translated Sutra: પાંચ મહાવ્રતોના પાલનને કારણે મહાન, તે તે કાળે ઉપલબ્ધ સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રરૂપી શ્રુતજ્ઞાનના ધારક, અનેક ગુણોથી પૂર્ણ એવા આચાર્યો મારા પર કૃપા કરો. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
९. धर्मसूत्र | Gujarati | 115 | View Detail | ||
Mool Sutra: यथा शीलरक्षकाणां, पुरुषाणां निन्दिता भवन्ति महिलाः।
तथा शीलरक्षकाणां, महिलानां निन्दिता भवन्ति पुरुषाः।।३४।। Translated Sutra: શીલના રક્ષણમાં સાવધાન રહેવા માટે પુરુષની સામે જેમ સ્ત્રીઓને નિંદનીય રૂપે વર્ણવામાં આવે છે, તેવી જ રીતે શીલધારક સ્ત્રીઓ માટે પુરુષો પણ એટલા જ નિંદનીય સમજી લેવા જોઈએ. | |||||||||
Samavayang | સમવયાંગ સૂત્ર | Ardha-Magadhi |
समवाय-३० |
Gujarati | 64 | Sutra | Ang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] तीसं मोहणीयठाणा पन्नत्ता, तं जहा– Translated Sutra: સૂત્ર– ૬૪. મોહનીયકર્મ બાંધવાના કારણભૂત ૩૦ સ્થાનો કહ્યા છે. તે આ પ્રમાણે – સૂત્ર– ૬૫. જળમાં પ્રવેશીને જે કોઈ મનુષ્ય, ત્રસ પ્રાણીને ડૂબાડીને મારે તે મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૬૬. તીવ્ર અશુભ અધ્યવસાયી જે કોઈને આર્દ્રચર્મથી તેના મસ્તકને અત્યંત દૃઢ બાંધે તે મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૬૭. જે કોઈ હાથ વડે ત્રસ | |||||||||
Samavayang | સમવયાંગ સૂત્ર | Ardha-Magadhi |
समवाय-३६ |
Gujarati | 112 | Sutra | Ang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] छत्तीसं उत्तरज्झयणा पन्नत्ता, तं जहा– विणयसुयं परीसहो चाउरंगिज्जं असंखयं अकाममरणिज्जं पुरिसविज्जा उरब्भिज्जं काविलिज्जं नमिपव्वज्जा दुमपत्तयं बहुसुयपूया हरिएसिज्जं चित्तसंभूयं उसुकारिज्जं सभिक्खुगं समाहिठाणाइं पावसमणिज्जं संजइज्जं मिगचारिया अनाहपव्वज्जा समुद्दपालिज्जं रहनेमिज्जं गोयमकेसिज्जं समितीओ जण्णइज्जं सामायारी खलुंकिज्जं मोक्खम-ग्गगई अप्पमाओ तवोमग्गो चरणविही पमायठाणाइं कम्मपगडी लेसज्झयणं अनगारमग्गे जीवा-जीवविभत्ती य।
चमरस्स णं असुरिंदस्स असुररण्णो सभा सुहम्मा छत्तीसं जोयणाइं उड्ढं उच्चत्तेणं होत्था।
समणस्स णं भगवओ महावीरस्स Translated Sutra: ઉત્તરાધ્યયનના ૩૬ – અધ્યયનો કહ્યા છે, તે આ – ૧. વિનયશ્રુત, ૨. પરીષહ, ૩. ચાતુરંગીય, ૪. અસંખય, ૫. અકામમરણીય, ૬. પુરુષવિદ્યા, ૭. ઔરભ્રિક, ૮. કાપીલિય, ૯. નમિપ્રવ્રજ્યા, ૧૦. દ્રુમપત્રક, ૧૧. બહુશ્રુતપૂજા, ૧૨. હરિકેશીય, ૧૩. ચિત્રસંભૂત, ૧૪. ઇષુકારીય, ૧૫. સભિક્ષુક, ૧૬. સમાધિસ્થાન, ૧૭. પાપશ્રમણીય, ૧૮. સંયતીય, ૧૯. મૃગચારિકા ૨૦. અનાથપ્રવ્રજ્યા, | |||||||||
Samavayang | સમવયાંગ સૂત્ર | Ardha-Magadhi |
समवाय प्रकीर्णक |
Gujarati | 254 | Sutra | Ang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] कइविहे णं भंते! वेए पन्नत्ते?
गोयमा! तिविहे वेए पन्नत्ते, तं जहा–इत्थीवेए पुरिसवेए नपुंसगवेए।
नेरइया णं भंते! किं इत्थीवेया पुरिसवेया नपुंसगवेया पन्नत्ता?
गोयमा! नो इत्थिवेया नो पुंवेया, नपुंसगवेया पन्नत्ता।
असुरकुमाराणं भंते! किं इत्थिवेया पुरिसवेया नपुंसगवेया?
गोयमा! इत्थिवेया पुरिसवेया, नो नपुंसगवेया जाव थणियत्ति।
पुढवि-आउ-तेउ-वाउ-वणप्फइ-बि-ति-चउरिंदिय-संमुच्छिमपंचिंदियतिरिक्ख-संमुच्छिममनुस्सा नपुंसगवेया।
गब्भवक्कंतियमणुस्सा पंचेंदियतिरिया य तिवेया।
जहा असुरकुमारा तहा वाणमंतरा जोइसिया वेमाणियावि। Translated Sutra: સૂત્ર– ૨૫૪. હે ભગવન્ ! વેદ કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ પ્રકારે – સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. હે ભંતે ! નૈરયિકો સ્ત્રીવેદી – પુરુષવેદી કે નપુંસકવેદી છે ? ગૌતમ ! સ્ત્રી કે પુરુષ નહીં પણ નપુંસક વેદી છે. હે ભંતે! અસુરકુમારો સ્ત્રી – પુરુષ કે નપુંસકવેદી છે ? ગૌતમ ! સ્ત્રી વેદી છે, પુરુષ વેદી છે, નપુંસક વેદી નથી. યાવત્ | |||||||||
Sanstarak | સંસ્તારક | Ardha-Magadhi |
संस्तारकस्य दृष्टान्ता |
Gujarati | 61 | Gatha | Painna-06 | View Detail | |
Mool Sutra: [गाथा] दंडो त्ति विस्सुयजसो पडिमादसधारओ ठिओ पडिमं ।
जउणावंके नयरे सरेहिं विद्धो सयंगीओ ॥ Translated Sutra: સૂત્ર– ૬૧. દંડ નામે પ્રખ્યાત રાજર્ષિ કે જે પ્રતિમાધારક હતા, તેઓ યમુનાવક્ર નગરે પ્રતિમા ધરી રહેલા, યવન રાજાએ તેમને બાણથી વીંધ્યા, સૂત્ર– ૬૨. પછી જિનવચનમાં નિશ્ચિત મતિવાળા, પોતાના શરીરમાં પણ અપ્રતિબદ્ધ એવો તે યવન રાજા પણ તે રીતે જ વિંધાયો છતાં તેઓએ (સંથારો સ્વીકારી) ઉત્તમાર્થને સાધ્યો. સૂત્ર સંદર્ભ– ૬૧, ૬૨ | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-१ | Gujarati | 127 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तओ इंदा पन्नत्ता, तं जहा–नामिंदे, ठवणिंदे, दव्विंदे।
तओ इंदा पन्नत्ता, तं जहा–नाणिंदे, दंसणिंदे, चरित्तिंदे।
तओ इंदा पन्नत्ता, तं जहा–देविंदे, असुरिंदे, मनुस्सिंदे। Translated Sutra: ઇન્દ્રો ત્રણ પ્રકારે છે – નામ ઇન્દ્ર, સ્થાપના ઇન્દ્ર, દ્રવ્ય ઇન્દ્ર. ... ઇન્દ્રો ત્રણ પ્રકારે છે – દર્શનેન્દ્ર – (ક્ષાયિક સમ્યક્દૃષ્ટિ), જ્ઞાનેન્દ્ર – (જ્ઞાનધારક), ચારિત્રેન્દ્ર. ... ઇન્દ્રો ત્રણ પ્રકારે છે – દેવેન્દ્ર – (વૈમાનિકેન્દ્ર), અસુરેન્દ્ર, મનુષ્યેન્દ્ર – (ચક્રવર્તી). | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-२ | Gujarati | 166 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तओ नियंठा नोसण्णोवउत्ता पन्नत्ता, तं जहा–पुलाए, नियंठे, सिणाए।
तओ नियंठा सण्ण-नोसण्णोवउत्ता पन्नत्ता, तं जहा–बउसे, पडिसेवनाकुसीले, कसायकुसीले। Translated Sutra: સૂત્ર– ૧૬૬. ત્રણ નિર્ગ્રન્થો નોસંજ્ઞોપયુક્ત છે – પુલાક, નિર્ગ્રન્થ, સ્નાતક. ત્રણ નિર્ગ્રન્થ સંજ્ઞોપયુક્ત અને નોસંજ્ઞોપયુક્ત કહ્યા છે – બકુશ, પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ. સૂત્ર– ૧૬૭. ત્રણ શૈક્ષ્યભૂમિ કહી છે – ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય. છ માસવાળી તે ઉત્કૃષ્ટ, ચાર માસવાળી તે મધ્યમ, સાત અહોરાત્રવાળી તે જઘન્ય. ત્રણ | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-३ | Gujarati | 182 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तओ पुरिसजाया पन्नत्ता, तं जहा–सुत्तधरे, अत्थधरे, तदुभयधरे। Translated Sutra: સૂત્ર– ૧૮૨. પુરુષો ત્રણ પ્રકારે કહ્યા છે – સૂત્રધારક, અર્થધારક, ઉભયધારક. સૂત્ર– ૧૮૩. ૧. નિર્ગ્રન્થ કે નિર્ગ્રન્થીને ત્રણ પ્રકારના વસ્ત્રો ધારણ કરવા અથવા પહેરવા કલ્પે છે – જાંગિક (ઉનનું), ભંગિક (રેશમી), ક્ષૌમિક (સુતરાઉ). ૨. સાધુ – સાધ્વીને ત્રણ પાત્ર ધારવા કે વાપરવા કલ્પે તુંબનું – કાષ્ઠનું – માટીનું પાત્ર. સૂત્ર– | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-४ | Gujarati | 225 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तिविहे पोग्गलपडिघाते पन्नत्ते, तं जहा– परमाणुपोग्गले परमाणुपोग्गलं पप्प पडिहण्णिज्जा, लुक्खत्ताए वा पडिहण्णिज्जा, लोगंते वा पडिहण्णिज्जा। Translated Sutra: સૂત્ર– ૨૨૫. પુદ્ગલ પ્રતિઘાત ત્રણ પ્રકારે કહ્યો છે – પરમાણુ પુદ્ગલ પરમાણુ પુદ્ગલને પામીને પ્રતિઘાત પામે, રૂક્ષપણાથી પરમાણુ પુદ્ગલ પ્રતિઘાત પામે, લોકના અંતે પરમાણુ પુદ્ગલ પ્રતિઘાત પામે. (સ્ખલિત થાય). સૂત્ર– ૨૨૬. ત્રણ પ્રકારે ચક્ષુ કહ્યા છે – એક ચક્ષુ, બે ચક્ષુ, ત્રણ ચક્ષુ. છદ્મસ્થ મનુષ્યને એક ચક્ષુ છે, | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-५ |
उद्देशक-२ | Gujarati | 477 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] पंचहिं ठाणेहिं आयरिय-उवज्झायस्स गणावक्कमने पन्नत्ते, तं जहा–
१. आयरिय-उवज्झाए गणंसि आणं वा धारणं वा नो सम्मं पउंजित्ता भवति।
२. आयरिय-उवज्झाए गणंसि आधारायणियाए कितिकम्मं वेणइयं नो सम्मं पउंजित्ता भवति।
३. आयरिय-उवज्झाए गणंसि जे सुयपज्जवजाते धारेति, ते काले-काले नो सम्ममनुपवादेत्ता भवति।
४. आयरिय-उवज्झाए गणंसि सगणियाए वा परगणियाए वा निग्गंथीए बहिल्लेसे भवति।
५. मित्ते नातिगणे वा से गणाओ अवक्कमेज्जा, तेसिं संगहोवग्गहट्ठयाए गणावक्कमने पन्नत्ते। Translated Sutra: પાંચ કારણ વડે આચાર્ય – ઉપાધ્યાયનું ગણથી નીકળવું થાય છે, તે આ – (૧) આચાર્ય – ઉપાધ્યાય પોતાના ગણમાં આજ્ઞા કે ધારણાને સારી રીતે પાલન ન થતું હોય, (૨) આચાર્ય – ઉપાધ્યાય ગણમાં યથારાત્નિક વંદન વ્યવહાર ને વિનય સમ્યક્ પળાવી ન શકે, (૩) આચાર્ય – ઉપાધ્યાય ગણમાં જે શ્રુત – પર્યાયના ધારક છે તેને કાળે સમ્યક્ અનુપ્રવાદ ન કરે, (૪) | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-५ |
उद्देशक-३ | Gujarati | 483 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] पंच नियंठा पन्नत्ता, तं जहा–पुलाए, बउसे, कुसीले, नियंठे, सिणाते।
पुलाए पंचविहे पन्नत्ते, तं जहा–नाणपुलाए, दंसणपुलाए, चरित्तपुलाए, लिंगपुलाए, अहासुहुमपुलाए नामं पंचमे।
बउसे पंचविधे पन्नत्ते, तं जहा–आभोगबउसे, अनाभोगबउसे, संवुडबउसे, असंवुडबउसे, अहासुहुमबउसे नामं पंचमे।
कुसीले पंचविधे पन्नत्ते, तं जहा–नाणकुसीले, दंसणकुसीले, चरित्तकुसीले, लिंगकुसीले, अहासुहुमकुसीले नामं पंचमे।
नियंठे पंचविहे पन्नत्ते, तं जहा–पढमसमयनियंठे, अपढमसमयनियंठे, चरिमसमयनियंठे, अचरिमसमयनियंठे अहासुहुमनियंठे नामं पंचमे।
सिणाते पंचविधे पन्नत्ते, तं जहा–अच्छवी, असबले, अकम्मंसे, संसुद्धनाणदंसणधरे Translated Sutra: નિર્ગ્રન્થો પાંચ ભેદે કહ્યા – પુલાક, બકુશ, કુશીલ, નિર્ગ્રન્થ, સ્નાતક. પુલાક પાંચ ભેદે છે – જ્ઞાનપુલાક, દર્શન – પુલાક, ચારિત્રપુલાક, લિંગપુલાક, યથાસૂક્ષ્મ પુલાક. બકુશ પાંચ ભેદે છે – આભોગબકુશ, અનાભોગ બકુશ, સંવૃત્ત બકુશ, અસંવૃત્ત બકુશ, યથાસૂક્ષ્મ બકુશ. કુશીલ પાંચ ભેદે છે – જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ, ચારિત્રકુશીલ, | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-६ |
Gujarati | 518 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] छहिं ठाणेहिं संपन्ने अनगारे अरिहति गणं धारित्तए, तं जहा–सड्ढी पुरिसजाते, सच्चे पुरिसजाते, मेहावी पुरिसजाते बहुस्सुते पुरिसजाते, सत्तिमं अप्पाधिकरणे। Translated Sutra: સૂત્ર– ૫૧૮. છ સ્થાન સંપન્ન સાધુ ગણને ધારણ કરવાને યોગ્ય છે. તે સ્થાન – (વિશેષતા) આ – (૧) શ્રદ્ધાળુ હોય (૨) સત્યવાદી હોય, (૩) મેધાવી હોય, (૪) બહુશ્રુત,હોય (૫) શક્તિમાન,હોય (૬) કલહ રહિત હોય. સૂત્ર– ૫૧૯. છ કારણે સાધુ સાધ્વીને ગ્રહણ કરે કે ટેકો આપે તો આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. તે આ – ક્ષિપ્ત ચિત્ત, દૃપ્તચિત્ત, યક્ષાવિષ્ટ, ઉન્માદ | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-८ |
Gujarati | 699 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] अट्ठहिं ठाणेहिं संपन्ने अनगारे अरिहति एगल्लविहारपडिमं उवसंपज्जित्ताणं विहरित्तए, तं जहा–सड्ढी पुरिसजाते, सच्चे पुरिसजाते, मेहावी पुरिसजाते, बहुस्सुते पुरिसजाते, सत्तिमं, अप्पाधिगरणे, धितिमं, वीरियसंपन्ने। Translated Sutra: સૂત્ર– ૬૯૯. આઠ ગુણોથી યુક્ત સાધુ એકલવિહાર પ્રતિમાને સ્વીકારી વિચરવા માટે યોગ્ય છે. તે આ – શ્રદ્ધાવાન્, સત્યવાદી, મેઘાવી, બહુશ્રુત, શક્તિમાન્, અલ્પાધિકરણ, ધૃતિમાન્, વીર્યસંપન્ન. સૂત્ર– ૭૦૦. આઠ ભેદે યોનિસંગ્રહ કહ્યો છે. તે આ – અંડજ, પોતજ, જરાયુજ, રસજ, સંસ્વેદજ, સંમૂર્ચ્છિમ, ઉદ્ભિજ્જ અને ઔપપાતિક. અંડજો આઠ ગતિવાળા | |||||||||
Suryapragnapti | સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર | Ardha-Magadhi |
उपसंहार गाथा |
Gujarati | 208 | Gatha | Upang-05 | View Detail | |
Mool Sutra: [गाथा] इइ एस पाहुडत्था, अभव्वजणहिययदुल्लहा इणमो ।
उक्कित्तिता भगवती, जोतिसरायस्स पन्नत्ती ॥ Translated Sutra: સૂત્ર– ૨૦૮. આ પૂર્વકથિત પ્રકારથી પ્રકૃતાર્થ એવી તથા અભવ્યજનોના હૃદયમાં દુર્લભ એવી ભગવતી જ્યોતિષરાજ પ્રજ્ઞપ્તિનું અર્થાત ચંદ્ર – સૂર્ય પ્રજ્ઞપ્તિનું કીર્તન કરે છે. સૂત્ર– ૨૦૯. આને ગ્રહણ કરીને જડ, ગૌરવયુક્ત, માની, પ્રત્યનીક, અબહુશ્રુતને આ પ્રજ્ઞપ્તિનું જ્ઞાન ન દેવું જોઈએ. આનાથી વિપરીત જનોને, જેમ કે સરળ યાવત્ | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-२ वैतालिक |
उद्देशक-१ | Gujarati | 95 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] जे यावि ‘बहुस्सुए सिया’ ‘धम्मिए माहणे’ भिक्खुए सिया ।
अभिणूमकडेहिं मुच्छिए तिव्वं से कम्मेहिं किच्चती ॥ Translated Sutra: વર્ણન સૂત્ર સંદર્ભ: કર્મોના વિપાકને દર્શાવતા કહે છે – અનુવાદ: સૂત્ર– ૯૫. જો કોઈ મનુષ્ય બહુશ્રુત હોય, ધાર્મિક બ્રાહ્મણ કે ભિક્ષુ હોય, પણ જો તે માયાકૃત અનુષ્ઠાનોમાં મૂર્ચ્છિત હોય તો તે પોતાના કર્મોથી દુઃખી થાય છે. સૂત્ર– ૯૬. જુઓ ! કોઈ અન્યતીર્થિક પરિગ્રહનો ત્યાગ કરી દીક્ષા લે, પણ સંયમનું સમ્યક્ પાલન ન કરે, તેવા | |||||||||
Tandulvaicharika | તંદુલ વૈચારિક | Ardha-Magadhi |
अनित्य, अशुचित्वादि |
Gujarati | 102 | Sutra | Painna-05 | View Detail | |
Mool Sutra: [सूत्र] आउसो! जं पि य इमं सरीरं इट्ठं पियं कंतं मणुन्नं मणामं मणाभिरामं थेज्जं वेसासियं सम्मयं बहुमयं अणुमयं भंडकरंडगसमाणं, रयणकरंडओ विव सुसंगोवियं, चेलपेडा विव सुसंपरिवुडं, तेल्लपेडा विव सुसंगोवियं ‘मा णं उण्हं मा णं सीयं मा णं पिवासा मा णं चोरा मा णं वाला मा णं दंसा मा णं मसगा मा णं वाइय-पित्तिय-सिंभिय-सन्निवाइया विविहा रोगायंका फुसंतु’ त्ति कट्टु। एवं पि याइं अधुवं अनिययं असासयं चओवचइयं विप्पणासधम्मं, पच्छा व पुरा व अवस्स विप्पचइयव्वं।
एयस्स वि याइं आउसो! अणुपुव्वेणं अट्ठारस य पिट्ठकरंडगसंधीओ, बारस पंसुलिकरंडया, छप्पंसुलिए कडाहे, बिहत्थिया कुच्छी, चउरंगुलिआ गीवा, Translated Sutra: હે આયુષ્યમાન્ ! આ શરીર ઇષ્ટ, પ્રિય, કાંત, મનોજ્ઞ, મનોહર, મનાભિરામ, દૃઢ, વિશ્વસનીય, સંમત, બહુમત, અનુમત, ભાંડ કરંડક સમાન, રત્નકરંડકવત્ સુસંગોપિત, વસ્ત્રની પેટી સમાન સુસંપરિવૃત્ત, તેલપાત્રની જેમ સારી રીતે રક્ષણીય, ઠંડી – ગરમી – ભૂખ – તરસ – ચોર – દંશ – મશક – વાત – પિત્ત – કફ – સંનિપાત આદિ રોગોના સંસ્પર્શથી બચાવવા યોગ્ય | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ अकाममरणिज्जं |
Gujarati | 157 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तेसिं सोच्चा सपुज्जाणं संजयाण वुसीमओ ।
न संतसंति मरणंते सीलवंता बहुस्सुया ॥ Translated Sutra: સત્પુરુષો દ્વારા પૂજનીય તે સંયત અને જિતેન્દ્રિયોના ઉક્ત વૃત્તાંતને સાંભળી શીલવાન, બહુશ્રુત મૃત્યુ સમયે ત્રાસ પામતા નથી પણ સાવધાન રહી પંડિતમરણને પ્રાપ્ત કરે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 328 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] संजोगा विप्पमुक्कस्स अनगारस्स भिक्खुणो ।
आयारं पाउकरिस्सामि आनुपुव्विं सुणेह मे ॥ Translated Sutra: સાંસારિક બંધનોથી રહિત, ગૃહત્યાગી ભિક્ષુના આચારનું હું યથાક્રમે કથન કરીશ. તે તમે હવે મારી પાસેથી સાંભળો. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 329 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जे यावि होइ निव्विज्जे थद्धे लुद्धे अनिग्गहे ।
अभिक्खणं उल्लवई अविनीए अबहुस्सुए ॥ Translated Sutra: જે વિદ્યાહીન છે, અહંકારી, લુબ્ધ, અનિગ્રહ, વારંવાર અસંબદ્ધ બોલનાર છે, તે અબહુશ્રુત છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 330 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अह पंचहिं ठाणेहिं जेहिं सिक्खा न लब्भई ।
थंभा कोहा पमाएणं रोगेणालस्सएण य ॥ Translated Sutra: પાંચ કારણે શિક્ષા પ્રાપ્ત ન થાય – અભિમાન, ક્રોધ, પ્રમાદ, રોગ, આળસ. આ આઠ સ્થાનોમાં વ્યક્તિ શિક્ષાશીલ થાય છે – ૧. હસી મજાક ન કરે, ૨. સદા દાંત રહે, ૩. મર્મોદ્ઘાટન ન કરે, ૪. અશીલ ન હોય, ૫. વિશીલ ન હોય, ૬. અતિલોલુપ ન હોય, ૭. અક્રોધી હોય, ૮. સત્યરત હોય. સૂત્ર સંદર્ભ– ૩૩૦–૩૩૨ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 331 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अह अट्ठहिं ठाणेहिं सिक्खासीले त्ति वुच्चई ।
अहस्सिरे सया दंते न य मम्ममुदाहरे ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૦ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 332 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] नासीले न विसीले न सिया अइलोलुए ।
अकोहणे सच्चरए सिक्खासीले त्ति वुच्चई ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૦ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 333 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अह चउदसहिं ठाणेहिं वट्टमाणे उ संजए ।
अविनीए वुच्चई सो उ निव्वाणं च न गच्छइ ॥ Translated Sutra: ચૌદ સ્થાને વ્યવહાર કરનાર સંયત મુનિ અવિનીત કહેવાય અને તે નિર્વાણ ન પામે. ૧. અભિક્ષ્ણ ક્રોધી હોય. ૨. ક્રોધને લાંબો સમય ટકાવે. ૩. મિત્રતાને ઠુકરાવે. ૪. શ્રુત પામીને અહંકાર કરે. ૫. બીજાનો પાપ પરિક્ષેપી હોય. ૬. મિત્રો પર ક્રોધ કરનાર. ૭. પ્રિય મિત્રોની પણ એકાંતમાં બૂરાઈ કરે છે. ૮. અસંબદ્ધ પ્રલાપ કરે. ૯. દ્રોહી હોય. ૧૦. અભિમાની, | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 334 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अभिक्खणं कोही हवइ पबंधं च पकुव्वई ।
मेत्तिज्जमाणो वमइ सुयं लद्धूण मज्जई ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 335 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अवि पावपरिक्खेवी अवि मित्तेसु कुप्पई ।
सुप्पियस्सावि मित्तस्स रहे भासइ पावगं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 336 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पइण्णवाई दुहिले थद्धे लुद्धे अनिग्गहे ।
असंविभागो अचियत्ते अविनीए त्ति वुच्चई ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 337 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अह पन्नरसहिं ठाणेहिं सुविनीए त्ति वुच्चई ।
नीयावत्ती अचवले अमाई अकुऊहले ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 338 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अप्पं चाहिक्खिवई पबंधं च न कुव्वई ।
मेत्तिज्जमाणो भयई सुयं लद्धं न मज्जई ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 339 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] न य पावपरिक्खेवी न य मित्तेसु कुप्पई ।
अप्पियस्सावि मित्तस्स रहे कल्लाण भासई ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 340 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कलहडमरवज्जए बुद्धे अभिजाइए ।
हिरिमं पडिसंलीणे सुविनीए त्ति वुच्चई ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 341 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] वसे गुरुकुले निच्चं जोगवं उवहाणवं ।
पियंकरे पियंवाई से भिक्खं लद्धुमरिहई ॥ Translated Sutra: સદા ગુરૂકુળમાં રહે, યોગ અને ઉપધાનમાં નિરત છે, પ્રિય કરનાર અને પ્રિયભાષી છે, તે શિક્ષા પ્રાપ્ત કરી શકે | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 342 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा संखम्मि पयं निहियं दुहओ वि विरायइ ।
एवं बहुस्सुए भिक्खू धम्मो कित्ती तहा सुयं ॥ Translated Sutra: જેમ શંખમાં રાખેલ દૂધ પોતાને અને પોતાને આધારના ગુણોને કારણે બંને તરફથી સુશોભિત રહે છે, તે જ રીતે બહુશ્રુત ભિક્ષુમાં ધર્મ, કીર્તિ અને શ્રુત પણ બંને તરફથી સુશોભિત રહે છે. |