Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (4901)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ विनयसमाधि

उद्देशक-३ Gujarati 463 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] समावयंता वयणाभिघाया कण्णंगया दुम्मणियं जणंति । धम्मो त्ति किच्चा परमग्गसूरे जिइंदिए जो सहई स पुज्जो ॥

Translated Sutra: સૂત્ર– ૪૬૩. આવતા એવા કટુ વચનોના આઘાત કાનમાં પહોંચતા જ દૌર્મનસ્ય ઉત્પન્ન કરે છે. પરંતુ જે વીર પુરુષોમાં પરમ અગ્રણી જિતેન્દ્રિય પુરુષ, તેને પોતાનો ધર્મ માનીને સહન કરે છે, તે પૂજ્ય છે. સૂત્ર– ૪૬૪. જે મુનિ પીઠ પાછળ કદાપિ કોઈનો અવર્ણવાદ બોલતા નથી, તથા પ્રત્યક્ષ વિરોધી, નિશ્ચયકારિણી, અપ્રિયકારિણી ભાષા ન બોલે તે પૂજ્ય
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१० सभिक्षु

Gujarati 490 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] चत्तारि वमे सया कसाए धुवजोगी य हवेज्ज बुद्धवयणे । अहणे निज्जायरूवरयए गिहिजोगं परिवज्जए जे स भिक्खू ॥

Translated Sutra: સૂત્ર– ૪૯૦. જે ચાર કષાયોનું વમન કરે છે, તીર્થંકરોના પ્રવચનમાં સદા ધ્રુવયોગી રહે છે, અકિંચન છે, સ્વયં સોના અને ચાંદીથી મુક્ત છે, ગૃહસ્થનો યોગ કરતો નથી, તે ભિક્ષુ છે. સૂત્ર– ૪૯૧. જે સમ્યગ્‌દૃષ્ટિ છે, જે સદા અમૂઢ છે, જ્ઞાન – તપ – સંયમમાં આસ્થાવાન છે, તથા તપથી પાપકર્મોને નષ્ટ કરે છે અને જે મન, વચન, કાયાથી સુસંવૃત્ત છે,
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१० सभिक्षु

Gujarati 500 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] उवहिम्मि अमुच्छिए अगिद्धे अण्णायउंछंपुल निप्पुलाए । कयविक्कयसन्निहिओ विरए सव्वसंगावगए य जे स भिक्खू ॥

Translated Sutra: સૂત્ર– ૫૦૦. જે સાધુ વસ્ત્રાદિ ઉપધિમાં મૂર્ચ્છિત નથી, અગૃદ્ધ છે, અજ્ઞાત ફળોથી ભિક્ષાની એષણા કરે છે, સંયમને નિસ્સાર કરી દેનારા દોષોથી રહિત છે. ક્રય – વિક્રય અને સંનિધિથી રહિત છે તથા બધા પ્રકારના સંગોથી મુક્ત છે, તે ભિક્ષુ છે. સૂત્ર– ૫૦૧. જે ભિક્ષુ લોલુપતા રહિત છે, રસોમાં ગૃદ્ધ નથી, અજ્ઞાત કુળોમાં ભિક્ષાચારી છે,
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

चूलिका-१ रतिवाक्या

Gujarati 506 Sutra Mool-03 View Detail
Mool Sutra: [सूत्र] इह खलु भो! पव्वइएणं, उप्पन्नदुक्खेणं, संजमे अरइसमावन्नचित्तेणं, ओहानुप्पेहिणा अनो-हाइएणं चेव, हयरस्सि-गयंकुस-पोयपडागाभूयाइं इमाइं अट्ठारस ठाणाइं सम्मं संपडिलेहियव्वाइं भवंति, तं जहा– १. हं भो! दुस्समाए दुप्पजीवी। २. लहुस्सगा इत्तरिया गिहीणं कामभोगा। ३. भुज्जो य साइबहुला मणुस्सा। ४. इमे य मे दुक्खे न चिरकालोवट्ठाई भविस्सइ। ५. ओमजनपुरक्कारे। ६. वंतस्स य पडियाइयणं। ७. अहरगइवासोवसंपया। ८. दुल्लभे खलु भो! गिहीणं धम्मे गिहिवासमज्झे वसंताणं। ९. आयंके से वहाय होइ। १०. संकप्पे से वहाय होइ। ११. सोवक्केसे गिहवासे। निरुवक्केसे परियाए। १२. बंधे गिहवासे। मोक्खे परियाए। १३.

Translated Sutra: હે સાધકો ! આ નિર્ગ્રન્થ પ્રવચનમાં જે પ્રવ્રજિત થયેલ છે, પણ કદાચિત દુઃખ ઉત્પન્ન થતા સંયમમાં તેમનું ચિત્ત અરતિયુક્ત થઈ જાય, તેથી તે સંયમનો પરિત્યાગ કરવા ઇચ્છે છે, પણ સંયમ તજ્યો નથી તેને પહેલાં આ અઢાર સ્થાનોનું સમ્યક્‌ પ્રકારે આલોચન કરવું જોઈએ. આ અઢાર સ્થાનો અશ્વ માટે લગામ, હાથી માટે અંકુશ, જહાજ માટે પતાકા સમાન
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

चूलिका-१ रतिवाक्या

Gujarati 507 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] जया य चयई धम्मं अणज्जो भोगकारणा । से तत्थ मुच्छिए बाले आयइं नावबुज्झइ ॥

Translated Sutra: સૂત્ર– ૫૦૭. જ્યારે અનાર્ય – સાધુ ભોગોને માટે ચારિત્ર ધર્મને છોડે છે, ત્યારે તે ભોગોમાં મૂર્ચ્છિત બનેલો અજ્ઞ પોતાના ભાવિને સમ્યક્‌ સમજતો નથી. સૂત્ર– ૫૦૮. જ્યારે કોઈ સાધુ ઉત્પ્રવ્રજિત થાય છે, ત્યારે તે બધા ધર્મોથી પરિભ્રષ્ટ થઈને એવી રીતે પસ્તાવો કરે છે, જે રીતે આયુષ્ય પૂર્ણ થતા દેવલોકના વૈભવથી ચ્યુત થઈને પૃથ્વી
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

चूलिका-१ रतिवाक्या

Gujarati 515 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] अज्ज आहं गणी हुंतो भावियप्पा बहुस्सुओ । जइ हं रमंतो परियाए सामण्णे जिनदेसिए ॥

Translated Sutra: સૂત્ર– ૫૧૫. જો હું ભાવિતાત્મા અને બહુશ્રુત થઈને જિનોપદિષ્ટ શ્રામણ્ય પર્યાયમાં રમણ કરત તો આજે હું ગણિ – આચાર્ય હોત. સૂત્ર– ૫૧૬. સંયમરત મહર્ષિને માટે મનુ પર્યાય દેવલોક સમાન છે. જે સંયમમાં રત થતા નથી, તેને મહા નરક સમાન થાય છે. તેથી – સૂત્ર– ૫૧૭. મુનિ પર્યાયમાં રત રહેનારનું સુખ દેવો સમાન ઉત્તમ જાણીને તથા રત ન રહેનારનું
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

चूलिका-१ रतिवाक्या

Gujarati 521 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] इमस्स ता नेरइयस्स जंतुणो दुहोवणीयस्स किलेसवत्तिणो । पलिओवमं ज्झिज्जइ सागरोवमं किमंग पुन मज्झ इमं मणोदुहं? ॥

Translated Sutra: સૂત્ર– ૫૨૧. દુઃખથી યુક્ત અને કલેશમય મનોવૃત્તિવાળા આ જીવનું નરક સંબંધી પલ્યોપમ અને સાગરોપમ આયુ પણ સમાપ્ત થઈ જાય છે, તો હે જીવ! મારું આ મનોદુઃખ તો છે જ કેટલું? સૂત્ર– ૫૨૨. મારું આ દુઃખ દીર્ઘકાળ સુધી રહેવાનું નથી. કેમ કે જીવોની ભોગતૃષા અશાશ્વત છે. જો તે આ શરીરથી તૃપ્ત ન થઈ, તો મારા જીવનના અંત સમયે તે અવશ્ય મટી જશે. સૂત્ર–
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

चूलिका-२ विविक्तचर्या

Gujarati 525 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] चूलियं तु पवक्खामि सुयं केवलिभासियं । जं सुणित्तु सपुन्नाणं धम्मे उप्पज्जए मई ॥

Translated Sutra: સૂત્ર– ૫૨૫. હું તે ચૂલિકાને કહીશ, જે શ્રુત છે, કેવલિભાષિત છે, જેને સાંભળીને પુન્યશાળી જીવોની ધર્મમાં મતિ ઉત્પન્ન થાય છે. સૂત્ર– ૫૨૬. ઘણા લોકો અનુસ્રોત – સંસાર સમુદ્રમાં પ્રતિ પ્રસ્થાન કરી રહ્યા છે, પરંતુ જે મુક્ત થવા ઇચ્છે છે, જેને પ્રતિસ્રોત – સંયમ પ્રવાહમાં ગતિ કરવાનું લક્ષ્ય પ્રાપ્ત થાય છે, તેણે પોતાના આત્માને
Devendrastava देवेन्द्रस्तव Ardha-Magadhi

वैमानिक अधिकार

Hindi 234 Gatha Painna-09 View Detail
Mool Sutra: [गाथा] सक्कीसाना पढमं दोच्चं च सणंकुमार-माहिंदा । तच्चं च बंभ-लंतग सुक्क-सहस्सारय चउत्थिं ॥

Translated Sutra: सौधर्म और ईशान देव नीचे एक नरक तक, सनतकुमार और महिन्द्र दूसरे नरक तक, ब्रह्म और लांतक तीसरे नरक तक शुक्र और सहस्रार चौथी नरक तक।
Devendrastava देवेन्द्रस्तव Ardha-Magadhi

वैमानिक अधिकार

Hindi 163 Gatha Painna-09 View Detail
Mool Sutra: [गाथा] पढमो सोहम्मवई १ ईसाणवई उ भन्नए बीओ २ । तत्तो सणंकुमारो हवइ ३ चउत्थो उ माहिंदो ४ ॥

Translated Sutra: पहले सौधर्मपति, दूसरे ईशानपति, तीसरे सनतकुमार, चौथे महिन्द्र।
Devendrastava देवेन्द्रस्तव Ardha-Magadhi

वैमानिक अधिकार

Hindi 169 Gatha Painna-09 View Detail
Mool Sutra: [गाथा] इत्थ किर विमानाणं बत्तीसं वण्णिया सयसहस्सा । सोहम्मकप्पवइणो सक्कस्स महानुभागस्स १ ॥

Translated Sutra: यहाँ सौधर्म कल्पपति शक्र महानुभव के ३२ लाख विमान हैं।
Devendrastava देवेन्द्रस्तव Ardha-Magadhi

वैमानिक अधिकार

Hindi 189 Gatha Painna-09 View Detail
Mool Sutra: [गाथा] घनउदहिपइट्ठाणा सुरभवना दोसु होंति कप्पेसुं । तिसु वाउपइट्ठाणा, तदुभयसुपइट्ठिया तिन्नि ॥

Translated Sutra: सौधर्म और ईशान इन दोनों कल्प में देव – विमान धनोदधि पर प्रतिष्ठित हैं। सनत्कुमार, माहेन्द्र और ब्रह्म उन तीन कल्प में वायु के ऊपर प्रतिष्ठित है और लांतक, महाशुक्र और सहस्रार ये तीन घनोदधि, घनवात दोनों के आधार पर प्रतिष्ठित है।
Devendrastava देवेन्द्रस्तव Ardha-Magadhi

वैमानिक अधिकार

Hindi 191 Gatha Painna-09 View Detail
Mool Sutra: [गाथा] किण्हा-नीला-काऊ-तेऊलेसा य भवन-वंतरिया । जोइस-सोहम्मीसाने तेउलेसा मुणेयव्वा ॥

Translated Sutra: भवनपति और व्यंतर देव में कृष्ण, नील, कापोत और तेजोलेश्या होती है। ज्योतिष्क, सौधर्म और ईशान देव में तेजोलेश्या होती है। सनत्कुमार, माहेन्द्र और ब्रह्मलोक में पद्मलेश्या होते हैं। उनके ऊपर के देव में शुक्ल लेश्या होती है। सूत्र – १९१, १९२
Devendrastava देवेन्द्रस्तव Ardha-Magadhi

वैमानिक अधिकार

Hindi 193 Gatha Painna-09 View Detail
Mool Sutra: [गाथा] कनगत्तयरत्ताभा सुरवसभा दोसु होंति कप्पेसु । तिसु होंति पम्हगोरा, तेण परं सुक्किला देवा ॥

Translated Sutra: सौधर्म और ईशान दो कल्पवाले देव का वर्ण तपे हुए सोने जैसा, सनत्कुमार, माहेन्द्र और ब्रह्मलोक के देव का वर्ण पद्म जैसा श्वेत और उसके ऊपर के देव का वर्ण शुक्ल होता है।
Devendrastava देवेन्द्रस्तव Ardha-Magadhi

वैमानिक अधिकार

Hindi 194 Gatha Painna-09 View Detail
Mool Sutra: [गाथा] भवनवइ-वाणमंतर-जोइसिया होंति सत्तरयणीया । कप्पवईण य सुंदरि! सुण उच्चत्तं सुरवराणं ॥

Translated Sutra: भवनपति, वाणव्यंतर और ज्योतिष्क देव की ऊंचाई सात हाथ जितनी होती है। हे सुंदरी ! अब ऊपर के कल्पपति देव की ऊंचाई सुन। सौधर्म और ईशान की सात हाथ प्रमाण – उसके ऊपर के दो – दो कल्प समान होते हैं और एक – एक हाथ प्रमाण नाप कम होता जाता है। ग्रैवेयक के दो हाथ प्रमाण और अनुत्तर विमानवासी की ऊंचाई एक हाथ प्रमाण होती है। सूत्र
Devendrastava देवेन्द्रस्तव Ardha-Magadhi

वैमानिक अधिकार

Hindi 199 Gatha Painna-09 View Detail
Mool Sutra: [गाथा] भवनवइ-वाणमंतर-जोइसिया हुंति कायपवियारा । कप्पवईण वि सुंदरि! वोच्छं पवियारणविही उ ॥

Translated Sutra: भवनपति, वाणव्यंतर और ज्योतिष्क देव की कामक्रीड़ा शारीरिक होती है। हे सुंदरी ! अब तू कल्पपति की कामक्रीड़ा विधि सुन। सौधर्म और ईशान कल्प में जो देव हैं उसकी कामक्रीड़ा शारीरिक होती है। सनत्कुमार और माहेन्द्र की स्पर्श के द्वारा होती है। ब्रह्म और लांतक के देव की चक्षु द्वारा होती है। महाशुक्र और सहस्रार देव
Devendrastava देवेन्द्रस्तव Ardha-Magadhi

वैमानिक अधिकार

Hindi 220 Gatha Painna-09 View Detail
Mool Sutra: [गाथा] पत्तेयविमानाणं देवीणं छब्भवे सयसहस्सा । सोहम्म कप्पम्मि उ, ईसाने होंति चत्तारि ॥

Translated Sutra: सौधर्म देवलोक में देवीओं के अलग विमान की गिनती छ लाख होती है। और ईशान कल्प में चार लाख होती है।
Devendrastava देवेन्द्रस्तव Ardha-Magadhi

वैमानिक अधिकार

Hindi 241 Gatha Painna-09 View Detail
Mool Sutra: [गाथा] सत्तावीसं जोयणसयाइं पुढवीणं होइ बाहल्लं । सोहम्मीसानेसुं रयणविचित्ता य सा पुढवी ॥

Translated Sutra: सौधर्म और ईशान कल्प में पृथ्वी की चौड़ाई २७०० योजन है और वो रत्न से चित्रित जैसी है।
Devendrastava देवेन्द्रस्तव Ardha-Magadhi

वैमानिक अधिकार

Hindi 250 Gatha Painna-09 View Detail
Mool Sutra: [गाथा] वत्तुलसरिसवरूवा देवा एक्कम्मि ठिइविसेसम्मि । पच्चग्गहीणमहिया ओगाहण-वण्णपरिणामा ॥

Translated Sutra: सौधर्म ईशान के यह देव माहात्म्य, वर्ण, अवगाहना, परिमाण और आयु मर्यादा आदि दशा विशेष में हंमेशा गोल सरसव समान एकरूप होता है।
Devendrastava દેવેન્દ્રસ્તવ Ardha-Magadhi

वैमानिक अधिकार

Gujarati 220 Gatha Painna-09 View Detail
Mool Sutra: [गाथा] पत्तेयविमानाणं देवीणं छब्भवे सयसहस्सा । सोहम्म कप्पम्मि उ, ईसाने होंति चत्तारि ॥

Translated Sutra: સૌધર્મ દેવલોકમાં દેવીઓના અલગ વિમાનોની સંખ્યા છ લાખ કહેવાયેલી છે. તેમ જાણ. આ સંખ્યા ઇશાન કલ્પમાં ચાર લાખ હોય છે.
Devendrastava દેવેન્દ્રસ્તવ Ardha-Magadhi

वैमानिक अधिकार

Gujarati 233 Gatha Painna-09 View Detail
Mool Sutra: [गाथा] एएसिं देवाणं विसओ ओहिस्स होइ जो जस्स । तं सुंदरि! वण्णे हं अहक्कमं आनुपुव्वीए ॥

Translated Sutra: હે સુંદરી ! આ દેવોનો જે વિષય જેટલી અવધિનો હોય છે તેનું હું આનુપૂર્વી ક્રમથી વર્ણન કરીશ. સૌધર્મ અને ઇશાન દેવ નીચે એક નરક સુધી, સનત્કુમાર અને માહેન્દ્ર બીજી નરક સુધી જુએ છે. બ્રહ્મ અને લાંતક ત્રીજી નારક સુધી, શુક્ર અને સહસ્રાર ચોથી નારક સુધી, આનત – પ્રાણત તથા આરણ – અચ્યુત દેવો પાંચમી નરક સુધી પોતાના અવધિજ્ઞાનથી
Devendrastava દેવેન્દ્રસ્તવ Ardha-Magadhi

वैमानिक अधिकार

Gujarati 163 Gatha Painna-09 View Detail
Mool Sutra: [गाथा] पढमो सोहम्मवई १ ईसाणवई उ भन्नए बीओ २ । तत्तो सणंकुमारो हवइ ३ चउत्थो उ माहिंदो ४ ॥

Translated Sutra: પહેલા સૌધર્મપતિ, બીજા ઈશાનપતિ, ત્રીજા સનત્કુમાર, ચોથા માહેન્દ્ર, પાંચમાં બ્રહ્મ, છઠ્ઠા લાંતક. સાતમાં મહાશુક્ર, આઠમાં સહસ્રાર, નવમાં આનત, દશમાં પ્રાણત, અગિયારમાં આરણ, બારમાં અચ્યુત. આ રીતે બાર કલ્પપતિ ઇન્દ્ર કલ્પોના સ્વામી હોય છે. તે ઇન્દ્રો સિવાય દેવોને આજ્ઞા દેનાર બીજું કોઈ નથી. આ કલ્પવાસીની ઉપર જે દેવગણ છે,
Devendrastava દેવેન્દ્રસ્તવ Ardha-Magadhi

वैमानिक अधिकार

Gujarati 169 Gatha Painna-09 View Detail
Mool Sutra: [गाथा] इत्थ किर विमानाणं बत्तीसं वण्णिया सयसहस्सा । सोहम्मकप्पवइणो सक्कस्स महानुभागस्स १ ॥

Translated Sutra: અહીં સૌધર્મ કલ્પપતિ શક્ર મહાનુભવના બત્રીશ લાખ વિમાનોનું કથન કરાયેલ છે. ઇશાનેન્દ્રના ૨૮ લાખ, બ્રહ્મલોકના ૪ – લાખ વિમાનો. લાંતકના ૫૦ – હજાર, મહાશુક્રના ૪૦ – હજાર વિમાનો. સહસ્રારના ૬ – હજાર, આણત – પ્રાણતના ૪૦૦, આરણ – અચ્યુતના ૩૦૦ વિમાનો કહેલાં છે. અર્થાત્‌ ઉક્ત સંખ્યામાં વિમાનોનું અધિપતિપણું તે – તે ઇન્દ્રો (તે
Devendrastava દેવેન્દ્રસ્તવ Ardha-Magadhi

वैमानिक अधिकार

Gujarati 189 Gatha Painna-09 View Detail
Mool Sutra: [गाथा] घनउदहिपइट्ठाणा सुरभवना दोसु होंति कप्पेसुं । तिसु वाउपइट्ठाणा, तदुभयसुपइट्ठिया तिन्नि ॥

Translated Sutra: સૌધર્મ અને ઈશાન એ બે કલ્પોમાં દેવ – વિમાન ઘનોદધિ ઉપર પ્રતિષ્ઠિત છે. સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મ એ ત્રણ કલ્પોમાં દેવ વિમાનો ઘનવાત ઉપર પ્રતિષ્ઠિત છે. લાંતક, મહાશુક્ર અને સહસ્રાર એ ત્રણે કલ્પોમાં દેવવિમાનો ઘનોદધિ અને ઘનવાત બંને ઉપર પ્રતિષ્ઠિત છે. તેનાથી ઉપરના બધા વિમાનો આકાશાંતર પ્રતિષ્ઠિત છે. આ રીતે ઉર્ધ્વલોકના
Devendrastava દેવેન્દ્રસ્તવ Ardha-Magadhi

वैमानिक अधिकार

Gujarati 191 Gatha Painna-09 View Detail
Mool Sutra: [गाथा] किण्हा-नीला-काऊ-तेऊलेसा य भवन-वंतरिया । जोइस-सोहम्मीसाने तेउलेसा मुणेयव्वा ॥

Translated Sutra: ભવનપતિ અને વ્યંતર દેવોમાં કૃષ્ણ, નીલ, કાપોત અને તેજોલેશ્યા (એ ચાર લેશ્યા) હોય છે. જ્યોતિષ્ક, સૌધર્મ અને ઇશાનમાં તેજોલેશ્યા હોય છે. સાનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોકમાં પદ્મલેશ્યા હોય છે. તેમની ઉપરના દેવલોકોમાં શુક્લલેશ્યા હોય છે. સૌધર્મ અને ઇશાન બે કલ્પોવાળા દેવોનો વર્ણ તપેલા સોના જેવો, સાનત્કુમાર, માહેન્દ્ર,
Devendrastava દેવેન્દ્રસ્તવ Ardha-Magadhi

वैमानिक अधिकार

Gujarati 194 Gatha Painna-09 View Detail
Mool Sutra: [गाथा] भवनवइ-वाणमंतर-जोइसिया होंति सत्तरयणीया । कप्पवईण य सुंदरि! सुण उच्चत्तं सुरवराणं ॥

Translated Sutra: ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક એ ત્રણે પ્રકારના દેવોની ઊંચાઈ સાત હાથ પ્રમાણ છે. હે સુંદરી ! હવે ઉપરના કલ્પપતિ દેવોની ઊંચાઈ તું સંભાળ – સૌધર્મ અને ઈશાનની સાત હાથ પ્રમાણ છે. તેની ઉપર બબ્બે કલ્પ સમાન હોય છે, અને એક – એક હાથ પ્રમાણ માપ ઘટતું જાય છે. ગ્રૈવેયકોની ઊંચાઈ બે હાથ પ્રમાણ હોય છે. અનુત્તર વિમાનવાસીની એક હાથ
Devendrastava દેવેન્દ્રસ્તવ Ardha-Magadhi

वैमानिक अधिकार

Gujarati 199 Gatha Painna-09 View Detail
Mool Sutra: [गाथा] भवनवइ-वाणमंतर-जोइसिया हुंति कायपवियारा । कप्पवईण वि सुंदरि! वोच्छं पवियारणविही उ ॥

Translated Sutra: ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવોની કામક્રીડા શારીરિક હોય છે. હે સુંદરી ! હવે તું કલ્પપતિઓની કામક્રીડા સાંભળ – સૌધર્મ અને ઈશાન કલ્પમાં જે દેવો છે, તેમની કામક્રીડા શારીરિક હોય છે, જ્યારે સનત્કુમાર દેવો અને માહેન્દ્ર દેવો એ બંને માત્ર સ્પર્શ દ્વારા કામક્રીડાને અનુભવે છે. બ્રહ્મ અને લાંતકના દેવોની કામક્રીડા
Devendrastava દેવેન્દ્રસ્તવ Ardha-Magadhi

वैमानिक अधिकार

Gujarati 241 Gatha Painna-09 View Detail
Mool Sutra: [गाथा] सत्तावीसं जोयणसयाइं पुढवीणं होइ बाहल्लं । सोहम्मीसानेसुं रयणविचित्ता य सा पुढवी ॥

Translated Sutra: સૌધર્મ અને ઇશાન કલ્પમાં પૃથ્વીની જાડાઈ ૨૭૦૦ યોજન છે અને તે રત્નથી ચિત્રિત જેવી છે. સુંદર મણિની વેદિકાથી યુક્ત, વૈડૂર્યમણિના સ્તૂપોથી યુક્ત, રત્નમય માળા અને અલંકારોથી યુક્ત એવા ઘણા પ્રાસાદ આ વિમાનમાં હોય છે. જેમાં દેવતા વસે છે. તેમાં જે કૃષ્ણ વિમાન છે, તે સ્વભાવથી અંજન ધાતુસમ તથા મેઘ અને કાકસમાન વર્ણવાળા છે. જે
Devendrastava દેવેન્દ્રસ્તવ Ardha-Magadhi

वैमानिक अधिकार

Gujarati 247 Gatha Painna-09 View Detail
Mool Sutra: [गाथा] अविउत्तमल्लदामा निम्मलगत्ता सुगंधनीसासा । सव्वे अवट्ठियवया सयंपभा अनिमिसऽच्छा य ॥

Translated Sutra: આ દેવતાઓ કદી ન મુરઝાનારી માળાવાળા, નિર્મળ દેહવાળા, સુગંધિત શ્વાસવાળા, અવ્યવસ્થિત વયવાળા, સ્વયં પ્રકાશમાન અને અનિમેષ આંખવાળા હોય છે. બધા દેવતા ૭૨ – કળામાં પંડિત હોય છે. ભવસંક્રમણની પ્રક્રિયામાં તેઓ પ્રતિપાત હોય છે. શુભ કર્મોના ઉદયવાળા તે દેવોનું શરીર સ્વાભાવિક તો આભૂષણ રહિત હોય છે, પણ પોતાની ઇચ્છાનુસાર વિકુર્વેલા
Devendrastava દેવેન્દ્રસ્તવ Ardha-Magadhi

इसिप्रभापृथ्वि एवं सिद्धाधिकार

Gujarati 281 Gatha Painna-09 View Detail
Mool Sutra: [गाथा] कहिं पडिहया सिद्धा? कहिं सिद्धा पइट्ठिया? । कहिं बोंदिं चइत्ताणं कत्थ गंतूण सिज्झई? ॥

Translated Sutra: ૧) સિદ્ધો ક્યાં અટકે છે ? ૨) સિદ્ધો ક્યાં પ્રતિષ્ઠિત થાય છે ? ૩) તેઓ પોતાના શરીરનો ક્યાં ત્યાગ કરે છે ? ૪) તેઓ ક્યાં જઈને સિદ્ધ થાય છે ? શરીર છોડતી વખતે અંતિમ સમયે જે સંસ્થાન હોય, તે સંસ્થાને જ આત્મપ્રદેશો ઘનીભૂત થઈ તે સિદ્ધાવસ્થા પામે છે. અંતિમ ભવે શરીરનું જે દીર્ઘ કે હ્રસ્વ પ્રમાણ હોય છે, તેનો એક તૃતીયાંશ ભાગ ઘટી
Gacchachar गच्छाचार Ardha-Magadhi

गच्छे वसमानस्य गुणा

Hindi 3 Gatha Painna-07A View Detail
Mool Sutra: [गाथा] जामद्धं जाम दिन पक्खं मासं संवच्छरं पि वा । सम्मग्गपट्ठिए गच्छे संवसमाणस्स गोयमा! ॥

Translated Sutra: गौतम ! अर्ध प्रहर – एक प्रहर दिन, पक्ष, एक मास या एक साल पर्यन्त भी सन्मार्गगामी गच्छ में रहनेवाले – आलसी – निरुत्साही और विमनस्क मुनि भी, दूसरे महाप्रभाववाले साधुओं को सर्व क्रिया में अल्प सत्त्ववाले – जीव से न हो सके ऐसे तप आदि रूप उद्यम करते देखकर, लज्जा और शंका का त्याग करके धर्मानुष्ठान करने में उत्साह धरते
Gacchachar गच्छाचार Ardha-Magadhi

आचार्यस्वरूपं

Hindi 18 Gatha Painna-07A View Detail
Mool Sutra: [गाथा] सीसो वि वेरिओ सो उ जो गुरुं न विबोहए । पमायमइराघत्थं सामायारीविराहयं ॥

Translated Sutra: और फिर जो शिष्य प्रमाद समान मदीरा से ग्रस्त और सामाचारी विराधक गुरु को हितोपदेश के द्वारा धर्ममार्ग में स्थिर न करे वो शिष्य भी शत्रु ही है।
Gacchachar गच्छाचार Ardha-Magadhi

आचार्यस्वरूपं

Hindi 32 Gatha Painna-07A View Detail
Mool Sutra: [गाथा] सुद्धं सुसाहुमग्गं कहमाणो ठवइ तइयपक्खम्मि । अप्पाणं, इयरो पुण गिहत्थधम्माओ चुक्को त्ति ॥

Translated Sutra: खुद प्रमादी हो, तो भी शुद्ध साधुमार्ग की प्ररूपणा करे और खुद को साधु एवं श्रावकपक्ष के अलावा तीसरे संविज्ञपक्ष में स्थित करे। लेकिन इससे विपरीत अशुद्ध मार्ग की प्ररूपणा करनेवाले खुद को गृहस्थधर्म से भी भ्रष्ट करते हैं।
Gacchachar गच्छाचार Ardha-Magadhi

गुरुस्वरूपं

Hindi 59 Gatha Painna-07A View Detail
Mool Sutra: [गाथा] वेयण १ वेयावच्चे २ इरियट्ठाए ३ य संजमट्ठाए ४ । तह पाणवत्तियाए ५ छट्ठं पुण धम्मचिंताए ६ ॥

Translated Sutra: क्षुधा की वेदना शान्त करने के लिए, वैयावच्च करने के लिए, इर्यासमिति के लिए, संयम के लिए, प्राण धारण करने के लिए और धर्मचिन्तवन के लिए, ऐसे उस छ कारण से साधु आहार ग्रहण करे।
Gacchachar गच्छाचार Ardha-Magadhi

गुरुस्वरूपं

Hindi 70 Gatha Painna-07A View Detail
Mool Sutra: [गाथा] साहुस्स नत्थि लोए अज्जासरिसी हु बंधने उवमा । धम्मेण सह ठवेंतो न य सरिसो जाणगसिलेसो ॥

Translated Sutra: इस जगत में अविधि से साध्वी का अनुसरण करनेवाले साधु को उसके समान दूसरा कोई बन्धन नहीं है और साध्वी को धर्म में स्थापन करनेवाले साधु को उसके समान दूसरी निर्जरा नहीं है।
Gacchachar गच्छाचार Ardha-Magadhi

गुरुस्वरूपं

Hindi 98 Gatha Painna-07A View Detail
Mool Sutra: [गाथा] धम्मंतरायभीए भीए संसारगब्भवसहीणं । न उईरंति कसाए मुणी मुनीणं, तयं गच्छं ॥

Translated Sutra: धर्म के अन्तराय से भय पाए हुए और संसार की भीतर रहने से भय पानेवाले मुनि, अन्य मुनि के क्रोध आदि कषाय को न उदीरे, उसे गच्छ मान।
Gacchachar गच्छाचार Ardha-Magadhi

गुरुस्वरूपं

Hindi 100 Gatha Painna-07A View Detail
Mool Sutra: [गाथा] सील-तव-दान-भावनचउविहधम्मंतरायभयभीए । जत्थ बहू गीयत्थे, गोयम! गच्छं तयं भणियं ॥

Translated Sutra: दान, शील, तप और भावना, इन चार प्रकार के धर्म के अन्तराय से भय पानेवाले गीतार्थ साधु जिस गच्छ में ज्यादा हो उसे हे गौतम ! गच्छ कहा है।
Gacchachar गच्छाचार Ardha-Magadhi

आर्यास्वरूपं

Hindi 116 Gatha Painna-07A View Detail
Mool Sutra: [गाथा] वुड्ढाणं तरुणाणं रत्तिं अज्जा कहेइ जा धम्मं । सा गणिणी गुणसायर! पडनीया होइ गच्छस्स ॥

Translated Sutra: बुढ़े या जवान पुरुष के सामने रात को जो साध्वी धर्म कहे उस साध्वी को भी गुणसागर गौतम ! गच्छ की शत्रु समान मानना चाहिए।
Gacchachar गच्छाचार Ardha-Magadhi

आर्यास्वरूपं

Hindi 133 Gatha Painna-07A View Detail
Mool Sutra: [गाथा] तम्मूलं संसारं जणेइ अज्जा वि गोयमा! नूणं । तम्हा धम्मुवएसं मोत्तुं अन्नं न भासिज्जा ॥

Translated Sutra: धर्मोपदेश रहित वचन संसारमूलक होने से वैसी साध्वी संसार बढ़ाती है, इसीलिए हे गौतम ! धर्मोपदेश छोड़कर दूसरा वचन साध्वी को नहीं बोलना चाहिए।
Gacchachar ગચ્છાચાર Ardha-Magadhi

गच्छे वसमानस्य गुणा

Gujarati 3 Gatha Painna-07A View Detail
Mool Sutra: [गाथा] जामद्धं जाम दिन पक्खं मासं संवच्छरं पि वा । सम्मग्गपट्ठिए गच्छे संवसमाणस्स गोयमा! ॥

Translated Sutra: સૂત્ર– ૩. હે ગૌતમ ! અર્ધપ્રહર, એક પ્રહર, દિવસ, પક્ષ, માસ કે વર્ષ પર્યન્ત પણ. ... સૂત્ર– ૪. સન્માર્ગગામી ગચ્છમાં વસનાર આળસુ, નિરુત્સાહી અને વિમનસ્ક મુનિ પણ. ... સૂત્ર– ૫. બીજા મહાપ્રભાવવાળા સાધુઓને સર્વ ક્રિયામાં અલ્પસત્ત્વી જીવોથી ન થઈ શકે એવા તપાદિરૂપ ઉદ્યમ કરતા જોઈને, લજ્જા અને શંકા ત્યજી ધર્માનુષ્ઠાનમાં ઉત્સાહ
Gacchachar ગચ્છાચાર Ardha-Magadhi

आचार्यस्वरूपं

Gujarati 32 Gatha Painna-07A View Detail
Mool Sutra: [गाथा] सुद्धं सुसाहुमग्गं कहमाणो ठवइ तइयपक्खम्मि । अप्पाणं, इयरो पुण गिहत्थधम्माओ चुक्को त्ति ॥

Translated Sutra: પોતે પ્રમાદી હોય તો પણ શુદ્ધ સાધુમાર્ગને કહેતો અને પોતાને સાધુ કે શ્રાવક સિવાયના ત્રીજા પક્ષમાં સ્થાપે, પણ તેથી વિપરીત અશુદ્ધ માર્ગને પ્રરુપનારો પોતાને ગૃહસ્થધર્મથી ભ્રષ્ટ કરે છે.
Gacchachar ગચ્છાચાર Ardha-Magadhi

गुरुस्वरूपं

Gujarati 57 Gatha Painna-07A View Detail
Mool Sutra: [गाथा] दूरुज्झिय पत्ताइसु ममत्तए, निप्पिहे सरीरे वि । जायमजायाहारे बायालीसेसणाकुसले ॥

Translated Sutra: સૂત્ર– ૫૭. પાત્ર આદિમાં મમત્વરહિત, શરીરમાં પણ સ્પૃહા વિનાના, યાત્રા – માત્રા આહારમાં એષણાના ૪૨ દોષ રહિત લેવામાં કુશળ છે. સૂત્ર– ૫૮. ઉક્ત નિર્દોષ આહાર પણ રૂપ અને રસને માટે નહીં, વર્ણ કે દર્પના માટે નહીં, પણ સંયમભારના વહન અર્થે છે, જેથી અક્ષોપાંગવત્‌ વહન થઈ શકે. સૂત્ર– ૫૯. ક્ષુધા વેદના, વૈયાવચ્ચ, ઇર્યાસમિત માટે,
Gacchachar ગચ્છાચાર Ardha-Magadhi

गुरुस्वरूपं

Gujarati 63 Gatha Painna-07A View Detail
Mool Sutra: [गाथा] वज्जेह अप्पमत्ता अज्जासंसग्गि अग्गि-विससरिसी । अज्जानुचरो साहू लहइ अकित्तिं खु अचिरेण ॥

Translated Sutra: સૂત્ર– ૬૩. અપ્રમત્તો ! અગ્નિ અને વિષ સમાન સાધ્વીનો સંસર્ગ છોડી દો. સાધ્વીને અનુસરનારો સાધુ થોડા જ કાળમાં જરૂર અપકીર્તિ પામે. સૂત્ર– ૬૪. વૃદ્ધ, તપસ્વી, બહુશ્રુત, પ્રમાણભૂત મુનિને પણ સાધ્વીનો સંસર્ગ લોકનિંદાનો હેતુ થાય છે. સૂત્ર– ૬૫. તો પછી યુવાન, અલ્પશ્રુત, થોડો તપ કરનાર એવાને સાધ્વી સંસર્ગ લોકનિંદાનો હેતુ કેમ
Gacchachar ગચ્છાચાર Ardha-Magadhi

गुरुस्वरूपं

Gujarati 97 Gatha Painna-07A View Detail
Mool Sutra: [गाथा] जत्थ मुनीण कसाए जगडिज्जंता वि परकसाएहिं । निच्छंति समुट्ठेउं सुनिविट्ठो पंगुलो चेव ॥

Translated Sutra: સૂત્ર– ૯૭. સુખે બેઠેલા પંગુ માણસની જેમ જે મુનિના કષાયો બીજાના કષાયો વડે પણ ઉદ્દીપન ન થાય તેને ગચ્છ જાણવો. સૂત્ર– ૯૮. ધર્મના અંતરાયથી ભય પામેલા અને સંસારમાં રહેવાથી ભય પામેલા મુનિઓ, મુનિના ક્રોધાદિ કષાય ન ઉદીરે તે ગચ્છ જાણવો. સૂત્ર– ૯૯. કારણો કે કારણ વિના મુનિને કષાયનો ઉદય થાય, તે ઉદયને રોકે અને પછી ખમાવે, હે ગૌતમ
Gacchachar ગચ્છાચાર Ardha-Magadhi

गुरुस्वरूपं

Gujarati 100 Gatha Painna-07A View Detail
Mool Sutra: [गाथा] सील-तव-दान-भावनचउविहधम्मंतरायभयभीए । जत्थ बहू गीयत्थे, गोयम! गच्छं तयं भणियं ॥

Translated Sutra: દાન, શીલ, તપ અને ભાવ એ ચતુર્વિધ ધર્માંતરાયથી ભય પામેલા ગીતાર્થ સાધુ જે ગચ્છમાં ઘણા હોય, હે ગૌતમ ! તેને ગચ્છ કહેવો.
Gacchachar ગચ્છાચાર Ardha-Magadhi

आर्यास्वरूपं

Gujarati 116 Gatha Painna-07A View Detail
Mool Sutra: [गाथा] वुड्ढाणं तरुणाणं रत्तिं अज्जा कहेइ जा धम्मं । सा गणिणी गुणसायर! पडनीया होइ गच्छस्स ॥

Translated Sutra: વૃદ્ધ કે યુવાન પુરુષો પાસે(સન્મુખ) રાત્રે જે સાધ્વી ધર્મ કહે છે, તે સાધ્વીને પણ હે ગુણસાગર ગૌતમ ! ગચ્છની શત્રુ જાણવી.
Gacchachar ગચ્છાચાર Ardha-Magadhi

आर्यास्वरूपं

Gujarati 124 Gatha Painna-07A View Detail
Mool Sutra: [गाथा] धोइंति कंठियाओ पोइंति य तह य दिंति पोत्ताणि । गिहकज्जचिंतगीओ, न हु अज्जा गोयमा! ताओ ॥

Translated Sutra: સૂત્ર– ૧૨૪. જે સાધ્વી કંઠપ્રદેશને પાણીથી ધૂવે, ગૃહસ્થોના મોતી આદિ પરોવે, બાળકો માટે વસ્ત્ર આપે, ઔષધ – જડીબુટ્ટી આપે, ગૃહસ્થોની કાર્ય ચિંતા કરે. સૂત્ર– ૧૨૫. જે સાધ્વી હાથી – ઘોડા – ગધેડા આદિના સ્થાને જાય કે તેઓ તેમના સ્થાને આવે, વેશ્યા સ્ત્રીનો સંગ કરે, જેનો ઉપાશ્રય વેશ્યા ગૃહ સમીપે હોય તેને સાધ્વી ન કહેવી સૂત્ર–
Gacchachar ગચ્છાચાર Ardha-Magadhi

आर्यास्वरूपं

Gujarati 132 Gatha Painna-07A View Detail
Mool Sutra: [गाथा] दंसणइयार कुणई, चरित्तनासं, जणेइ मिच्छत्तं । दोण्ह वि वग्गाणऽज्जा विहारभेयं करेमाणी ॥

Translated Sutra: સૂત્ર– ૧૩૨. જે સાધ્વી દર્શનાચાર લગાડે, ચારિત્રના નાશ અને મિથ્યાત્વ ઉત્પન્ન કરે, બંને વર્ગના વિહારની મર્યાદાનું ઉલ્લંઘન કરે તે સાધ્વી નથી. સૂત્ર– ૧૩૩. ધર્મોપદેશ સિવાયનું વચન સંસારમૂલક હોવાથી તેવી સાધ્વી સંસાર વધારે છે. માટે હે ગૌતમ ! ધર્મોપદેશ મૂકીને બીજું વચન સાધ્વીઓએ ન બોલવું. સૂત્ર સંદર્ભ– ૧૩૨, ૧૩૩
Ganividya गणिविद्या Ardha-Magadhi

षष्ठंद्वारं मुहूर्तं

Hindi 49 Gatha Painna-08 View Detail
Mool Sutra: [गाथा] रुद्दो उ मुहुत्ताणं आई छन्नवइअंगुलच्छाओ १ । सेओ उ हवइ सट्ठी २ बारस मित्तो हवइ जुत्तो ३ ॥

Translated Sutra: रुद्र आदि मुहूर्त्त ९६ अंगुल छाया प्रमाण हैं। ६० अंगुल छाया से श्रेय, बारह से मित्र। छ अंगुल से आरभड मुहूर्त्त, पाँच अंगुल से सौमित्र। चार से वायव्य, दो अंगुल से सुप्रतीत मुहूर्त्त होते है। मध्याह्न स्थिति परिमंड़ल मुहूर्त्त होता है। दो अंगुल से रोहण, चार अंगुल छाया से पुनबल मुहूर्त्त होता है। पाँच अंगुल
Ganividya ગણિવિદ્યા Ardha-Magadhi

षष्ठंद्वारं मुहूर्तं

Gujarati 49 Gatha Painna-08 View Detail
Mool Sutra: [गाथा] रुद्दो उ मुहुत्ताणं आई छन्नवइअंगुलच्छाओ १ । सेओ उ हवइ सट्ठी २ बारस मित्तो हवइ जुत्तो ३ ॥

Translated Sutra: સૂત્ર– ૪૯. રૂદ્ર વગેરે મુહૂર્ત્તો ૯૬ – અંગુલ છાયા પ્રમાણ છે. સૂત્ર– ૫૦. ૬૦ અંગુલ છાયાએ શ્રેય, બારે મિત્ર છે. છ અંગુલે આરભટ, પાંચ અંગુલે સૌમિત્ર, ચારે વાયવ્ય, બે અંગુલે સુપ્રતિત મુહૂર્ત્ત થાય છે, એ પ્રમાણે જાણ. સૂત્ર– ૫૧. મધ્યાહ્ન સ્થિતે પરિમંડલ મુહૂર્ત્ત થાય છે. સૂત્ર– ૫૨. બે અંગુલે રોહણ, ચાર અંગુલ છાયા એ પુનર્બલ
Showing 901 to 950 of 4901 Results