Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (3444)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-२ दुःख Gujarati 27 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] नेरइया णं भंते! सव्वे समाहारा? सव्वे समसरीरा? सव्वे समुस्सासनीसासा? गोयमा! नो इणट्ठे समट्ठे। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–नेरइया नो सव्वे समाहारा? नो सव्वे समसरीरा? नो सव्वे समुस्ससानीसासा? गोयमा! नेरइया दुविहा पन्नत्ता, तं जहा–महासरीरा य, अप्पसरीरा य। तत्थ णं जे ते महासरीरा ते बहुत्तराए पोग्गले आहारेंति, बहुतराए पोग्गले परिणामेंति, बहुतराए पोग्गले उस्ससंति, बहुतराए पोग्गले नीससंति; अभिक्खणं आहारेंति, अभिक्खणं परिणामेंति, अभिक्खणं उस्ससंति, अभिक्खणं नीससंति। तत्थ णं जे ते अप्पसरीरा ते णं अप्पतराए पोग्गले आहारेंति, अप्पतराए पोग्गले परिणामेंति, अप्पतराए

Translated Sutra: સૂત્ર– ૨૭. ભગવન્‌ ! નૈરયિકો બધા, સમાન આહારી, સમાન શરીરી, સમાન ઉચ્છ્‌વાસ – નિઃશ્વાસવાળા છે ? ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી. ભગવન્‌ ! એવું શા હેતુથી કહો છો? ગૌતમ ! નૈરયિકો બે પ્રકારે છે. મહાશરીરી, અલ્પશરીરી. તેમાં મહાશરીરી ઘણા પુદ્‌ગલોને આહારે છે, ઘણા પુદ્‌ગલોને પરિણમાવે છે, ઘણા પુદ્‌ગલોને ઉચ્છ્‌વાસ નિઃશ્વાસ લે છે, વારંવાર
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-२ दुःख Gujarati 29 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कइ णं भंते! लेस्साओ पन्नत्ताओ? गोयमा! छ लेस्साओ पन्नत्ताओ, तं जहा–कण्हलेस्सा, नीललेस्सा, काउलेस्सा, तेउलेस्सा, पम्हलेस्सा, सुक्कलेस्सा। लेस्साणं बीओ उद्देसो भाणियव्वो जाव इड्ढी।

Translated Sutra: ભગવન્‌ ! લેશ્યાઓ કેટલી કહી છે ? ગૌતમ ! લેશ્યા છ કહી છે – કૃષ્ણ લેશ્યા યાવત્ શુક્લ લેશ્યા. તે પન્નવણા સૂત્રના ૧૭માં લેશ્યાપદનો ઉદ્દેશો – ૨, ના ‘ઋદ્ધિ’ની વક્તવ્યતા સુધી કથન કરવું.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-२ दुःख Gujarati 30 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जीवस्स णं भंते! तीतद्धाए आदिट्ठस्स कइविहे संसारसंचिट्ठणकाले पन्नत्ते? गोयमा! चउव्विहे संसारसंचिट्ठणकाले पन्नत्ते, तं जहा– नेरइयसंसारसंचिट्ठणकाले, तिरिक्ख-जोणियसंसारसंचिट्ठणकाले, मनुस्ससंसारसंचिट्ठणकाले, देवसंसारसंचिट्ठणकाले। नेरइयसंसारसंचिट्ठणकाले णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! तिविहे पन्नत्ते, तं जहा–सुन्नकाले, असुन्नकाले, मिस्सकाले। तिरिक्खजोणियसंसार संचिट्ठिणकाले णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! दुविहे पन्नत्ते, तं जहा–असुन्नकाले य, मिस्सकाले य। मनुस्ससंसारसंचिट्ठणकाले णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! तिविहे पन्नत्ते, तं जहा–सुन्नकाले,

Translated Sutra: ભગવન્‌ ! અતીતકાળની અપેક્ષાએ જીવનો સંસાર સંસ્થાન કાળ કેટલા ભેદે કહ્યો છે ? ગૌતમ ! સંસાર સંસ્થાન કાળ ચાર પ્રકારે કહ્યો. નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવ – સંસાર સંસ્થાનકાળ. ભગવન્‌ ! નૈરયિક સંસાર સંસ્થાનકાળ કેટલા પ્રકારે કહ્યો ? ગૌતમ ! ત્રણ પ્રકારે – શૂન્યકાળ, અશૂન્યકાળ અને મિશ્ર – કાળ. તિર્યંચયોનિક સંસારનો પ્રશ્ન –
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-२ दुःख Gujarati 31 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जीवे णं भंते! अंतकिरियं करेज्जा? गोयमा! अत्थेगइए करेज्जा, अत्थेगइए नो करेज्जा। अंतकिरियापयं नेयव्वं।

Translated Sutra: ભગવન્‌ ! શું જીવ અંતક્રિયા કરે ? ગૌતમ ! કોઈ કરે છે, કોઈ નથી કરતા, તે માટે પ્રજ્ઞાપના સૂત્રનું ‘અંતક્રિયા’ નામે ૨૦મું પદ જાણવું.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-२ दुःख Gujarati 32 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] अह भंते! असंजयभवियदव्वदेवाणं, अविराहियसंजमाणं, विराहियसंजमाणं, अविराहियसंजमा-संजमाणं, विराहियसंजमासंजमाणं, असण्णीणं, तावसाणं, कंदप्पियाणं, चरगपरिव्वायगाणं, किब्बि सियाणं, तेरिच्छियाणं, आजीवियाणं आभिओगियाणं, सलिंगीणं दंसणवावन्नगाणं– एतेसि णं देव-लोगेसु उववज्जमाणाणं कस्स कहिं उववाए पन्नत्ते? गोयमा! असंजयभवियदव्वदेवाणं जहन्नेणं भवनवासीसु, उक्कोसेणं उवरिमगेवेज्जएसु। अविराहिय संजमाणं जहन्नेणं सोहम्मे कप्पे, उक्कोसेणं सव्वट्ठसिद्धे विमाने। विराहियसंजमाणं जहन्नेणं भवन वासीसु, उक्कोसेणं सोहम्मे कप्पे। अविराहियसंजमासंजमाणं जहन्नेणं सोहम्मेकप्पे,

Translated Sutra: હે ભગવન્‌ ! ૧.અસંયત ભવ્યદ્રવ્યદેવ, ૨.અવિરાધિત સંયત, ૩.વિરાધિત સંયત, ૪.અવિરાધિત સંયતા – સંયત, ૫.વિરાધિત સંયતાસંયત, ૬.અસંજ્ઞી, ૭.તાપસ, ૮.કાંદર્પિક, ૯.ચરકપરિવ્રાજક, ૧૦.કિલ્બિષિક, ૧૧.તિર્યંચો, ૧૨.આજીવિકો, ૧૩.આભિયોગિકો, ૧૪.શ્રદ્ધાભ્રષ્ટ વેશધારકો, આ ચૌદ જો દેવલોકમાં ઉત્પન્ન થાય તો કોનો ક્યાં ઉપપાદ કહ્યો છે ? ગૌતમ ! અસંયત
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-२ दुःख Gujarati 33 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कतिविहे णं भंते! असण्णिआउए पन्नत्ते? गोयमा! चउव्विहे असण्णिआउए पन्नत्ते, तं जहा–नेरइयअसण्णिआउए, तिरिक्खजोणिय-असण्णि- आउए, मनुस्सअसण्णिआउए, देवअसण्णिआउए। असण्णी णं भंते! जीवे किं नेरइयाउयं पकरेइ? तिरिक्खजोणियाउयं पकरेइ? मनुस्साउयं पकरेइ? देवाउयं पकरेइ? हंता गोयमा! नेरइयाउयं पि पकरेइ, तिरिक्खजोणियाउयं पि पकरेइ, मनुस्साउयं पि पकरेइ, देवाउयं पि पकरेइ। नेरइयाउयं पकरेमाणे जहन्नेणं दस वाससहस्साइं, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं पकरेइ। तिरिक्खजोणियाउयं पकरेमाणे जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं पकरेइ। मनुस्साउयं पकरेमाणे जहन्नेणं

Translated Sutra: ભગવન્‌ ! અસંજ્ઞીનું આયુ કેટલા ભેદે છે ? ગૌતમ ! અસંજ્ઞીનું આયુ ચાર ભેદે છે – નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવ – અસંજ્ઞીઆયુ. ભગવન્‌ ! અસંજ્ઞી જીવ નૈરયિકનું આયુ કરે કે તિર્યંચ નું આયુ કરે, મનુષ્ય નું આયુ કરે, દેવનું આયુ કરે ? હા, ગૌતમ ! નૈરયિકાદિ ચારેનું આયુ પણ કરે. નૈરયિક આયુ કરતો અસંજ્ઞી જીવ જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષનું અને ઉત્કૃષ્ટે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-३ कांक्षा प्रदोष Gujarati 34 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जीवाणं भंते! कंखामोहणिज्जे कम्मे कडे? हंता कडे। से भंते! किं १. देसेणं देसे कडे? २. देसेणं सव्वे कडे? ३. सव्वेणं देसे कडे? ४. सव्वेणं सव्वे कडे? गोयमा! १. नो देसेणं देसे कडे २. नो देसेणं सव्वे कडे ३. नो सव्वेणं देसे कडे ४. सव्वेणं सव्वे कडे। नेरइयाणं भंते! कंखामोहणिज्जे कम्मे कडे? हंता कडे। से भंते! किं १. देसेणं देसे कडे? २. देसेणं सव्वे कडे? ३. सव्वेणं देसे कडे? ४. सव्वेणं सव्वे कडे? गोयमा! १. नो देसेणं देसे कडे २. नो देसेणं सव्वे कडे ३. नो सव्वेणं देसे कडे ४. सव्वेणं सव्वे कडे। एवं जाव वेमाणियाणं दंडओ भाणियव्वो।

Translated Sutra: ભગવન્‌ ! શું જીવોનું કાંક્ષા મોહનીય કર્મ જીવ કૃત્‌ છે ? હા, ગૌતમ ! તે જીવ કૃત્ છે. ભગવન્‌ ! શું તે દેશથી દેશકૃત્‌ છે ? દેશથી સર્વકૃત્‌ છે ? સર્વથી દેશકૃત્‌ છે ? કે સર્વથી સર્વકૃત્‌ છે ? ગૌતમ ! તે દેશથી દેશકૃત, દેશથી સર્વકૃત્‌ કે સર્વથી દેશકૃત નથી, પણ સર્વથી સર્વકૃત્‌ છે. ભગવન્‌ ! નૈરયિકોનું કાંક્ષા મોહનીયકર્મ જીવ કૃત
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-३ कांक्षा प्रदोष Gujarati 37 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जीवा णं भंते! कंखामोहणिज्जं कम्मं वेदेंति? हंता वेदेंति। कहन्नं भंते! जीवा कंखामोहणिज्जं कम्मं वेदेंति? गोयमा! तेहिं तेहिं कारणेहिं संकिया, कंखिया, वितिगिंछिया, भेदसमावन्ना, कलुससमावन्ना–एव खलु जीवा कंखामोहणिज्जं कम्मं वेदेंति।

Translated Sutra: ભગવન્‌ ! જીવો કાંક્ષા મોહનીય કર્મને વેદે છે ? હા, વેદે છે. ભગવન્‌ ! જીવો કાંક્ષા મોહનીય કર્મને કેવી રીતે વેદે છે ? ગૌતમ ! તે તે કારણો વડે શંકા – કાંક્ષા – વિચિકિત્સા વાળા અને ભેદ સમાપન્ન, કલુષ સમાપન્ન થઈને એ રીતે જીવો કાંક્ષા મોહનીય કર્મને વેદે છે.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-३ कांक्षा प्रदोष Gujarati 38 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] से नूनं भंते! तमेव सच्चं णीसंकं, जं जिणेहिं पवेइयं? हंता गोयमा! तमेव सच्चं णीसंकं, जं जिणेहिं पवेइयं।

Translated Sutra: ભગવન્‌ ! તે જ નિઃશંક, સત્ય છે જે જિનવરે કહ્યું છે ? હા, ગૌતમ ! તે જ નિઃશંક, સત્ય છે, જે જિનવરે કહ્યું છે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-३ कांक्षा प्रदोष Gujarati 39 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] से नूनं भंते! एवं मणं धारेमाणे, एवं पकरेमाणे, एवं चिट्ठेमाणे, एवं संवरेमाणे आणाए आराहए भवति? हंता गोयमा! एवं मणं धारेमाणे एवं पकरेमाणे, एवं चिट्ठेमाणे, एवं संवरेमाणे आणाए आराहए भवति।

Translated Sutra: ભગવન્‌ ! ઉપર મુજબ મનમાં ધારણા કરતો, તે પ્રમાણે આચરણા કરતો, તે પ્રમાણે કથન કરતો, તે પ્રમાણે સંવર કરતો જીવ આજ્ઞાનો આરાધક થાય ? હા, ગૌતમ ! તે પ્રમાણે જીવ આજ્ઞાનો આરાધક થાય.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-३ कांक्षा प्रदोष Gujarati 40 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] से नूनं भंते! अत्थित्तं अत्थित्ते परिणमइ? नत्थित्तं नत्थित्ते परिणमइ? हंता गोयमा! अत्थित्तं अत्थित्ते परिणमइ। नत्थित्तं नत्थित्ते परिणमइ। जं णं भंते! अत्थित्तं अत्थित्ते परिणमइ, नत्थित्तं नत्थित्ते परिणमइ, तं किं पयोगसा? वीससा? गोयमा! पयोगसा वि तं [अत्थित्तं अत्थित्ते परिणमइ, नत्थित्तं नत्थित्ते परिणमइ।] वीससा वि तं [अत्थित्तं अत्थित्ते परिणमइ, नत्थित्ते परिणमइ।] जहा ते भंते! अत्थित्तं अत्थित्ते परिणमइ, तहा ते नत्थित्तं नत्थित्ते परिणमइ? जहा ते नत्थित्तं नत्थित्ते परिणमइ, तहा ते अत्थित्तं अत्थित्ते परिणमइ? हंता गोयमा! जहा मे अत्थित्तं अत्थित्ते परिणमइ, तहा

Translated Sutra: ભગવન્‌ ! શું અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે, નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે ? હા, ગૌતમ ! યાવત્‌ પરિણમે છે. ભગવન્‌ ! અસ્તિત્વ અસ્તિત્વમાં અને નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે, તે શું પ્રયોગ – જીવના વ્યાપારથી પરિણત થાય કે વિસ્રસા – સ્વભાવથી ? ગૌતમ ! તે બંનેથી પરિણત થાય છે. ભગવન્‌ ! જેમ તમારા મતે અસ્તિત્વ અસ્તિત્વમાં
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-३ कांक्षा प्रदोष Gujarati 41 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जहा ते भंते! अत्थित्तं अत्थित्ते गमणिज्जं, तहा ते नत्थित्तं नत्थित्ते गमणिज्जं? जहा ते नत्थित्तं नत्थित्ते गमणिज्जं, तहा ते अत्थित्तं अत्थित्ते गमणिज्जं? हंता गोयमा! जहा मे अत्थित्तं अत्थित्ते गमणिज्जं, तहा मे नत्थित्तं नत्थित्ते गमणिज्जं। जहा मे नत्थित्तं नत्थित्ते गमणिज्जं, तहा मे अत्थित्तं अत्थित्ते गमणिज्जं। जहा ते भंते! एत्थं गमणिज्जं, तहा ते इहं गमणिज्जं? जहा ते इहं गमणिज्जं, तहा ते एत्थं गमणिज्जं? हंता गोयमा! जहा मे एत्थं गमणिज्जं, तहा मे इहं गमणिज्जं। जहा मे इहं गमणिज्जं तहा मे एत्थं गमणिज्जं।

Translated Sutra: ભગવન્‌ ! જેમ આપના મતમાં અહીં વસ્તુ સ્વાત્મામાં ગમનીય છે, તેમ આપનું પરાત્મામાં પણ વસ્તુ ગમનીય છે ? જેમ આપનું પરાત્મામાં ગમનીય છે, તેમ આપનું સ્વાત્મામાં પણ ગમનીય છે ? ગૌતમ ! હા, જેમ મારું અહીં ગમનીય છે તેમ પરાત્મામાં પણ ગમનીય છે, ઈત્યાદિ કહેવું.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-३ कांक्षा प्रदोष Gujarati 42 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जीवा णं भंते! कंखामोहणिज्जं कम्मं बंधंति? हंता बंधंति। कहन्नं भंते! जीवा कंखामोहणिज्जं कम्मं बंधंति? गोयमा! पमादपच्चया, जोगनिमित्तं च। से णं भंते! पमादे किंपवहे? गोयमा! जोगप्पवहे। से णं भंते! जीए किंपवहे? गोयमा! वीरियप्पवहे। से णं भंते! वीरिए किंपवहे? गोयमा! सरीरप्पवहे। से णं भंते! सरीरे किंपवहे? गोयमा! जीवप्पवहे। एवं सति अत्थि उट्ठाणेइ वा, कम्मेइ वा, बलेइ वा, वीरिएइ वा, पुरिसक्कारपरक्कमेइ वा।

Translated Sutra: ભગવન્‌ ! જીવો કાંક્ષા મોહનીય કર્મ બાંધે ? હા, બાંધે. ભગવન્‌ ! જીવો કાંક્ષા મોહનીય કર્મ કઈ રીતે બાંધે ? ગૌતમ ! પ્રમાદરૂપ હેતુ અને યોગરૂપ નિમિત્તથી બાંધે. ભગવન્‌ ! તે પ્રમાદ શાથી થાય છે ? ગૌતમ ! યોગથી. ભગવન્‌ ! યોગ શાથી થાય છે ? ગૌતમ ! વીર્યથી. ભગવન્‌ ! વીર્ય, શાથી પેદા થાય ? ગૌતમ ! શરીરથી. ભગવન્‌ ! શરીર શાથી પેદા થાય ? ગૌતમ ! જીવથી
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-३ कांक्षा प्रदोष Gujarati 43 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] से नूनं भंते! अप्पणा चेव उदीरेति? अप्पणा चेव गरहति? अप्पणा चेव संवरेति? हंता गोयमा! अप्पणा चेव उदीरेति। अप्पणा चेव गरहति। अप्पणा चेव संवरेति। जं णं भंते! अप्पणा चेव उदीरेति, अप्पणा चेव गरहति, अप्पणा चेव संवरेति, तं किं–१. उदिण्णं उदीरेति? २. अनुदिण्णं उदीरेति? ३. अनुदिण्णं उदीरणाभवियं कम्मं उदीरेति? ४. उदयानंतर-पच्छाकडं कम्मं उदीरेति? गोयमा! १. नो उदिण्णं उदीरेति। २. नो अनुदिण्णं उदीरेति। ३. अनुदिण्णं उदीरणाभवियं कम्मं उदीरेति। ४. नो उदयानंतरपच्छाकडं कम्मं उदीरेति। जं णं भंते! अनुदिण्णं उदीरणाभवियं कम्मं उदीरेति, तं किं उट्ठाणेणं, कम्मेणं, बलेणं, वीरिएणं, पुरिसक्कारपरक्कमेणं

Translated Sutra: ભગવન્‌ ! શું જીવ પોતાની મેળે જ કાંક્ષા મોહનીય કર્મને ઉદીરે છે ? આપમેળે જ ગર્હે છે ? આપમેળે જ સંવરે છે ? હા, ગૌતમ ! જીવ સ્વયં તેની ઉદીરણા, ગર્હા અને સંવર કરે છે. ભગવન્‌ ! જે તે આપમેળે જ ઉદીરે છે, ગર્હે છે અને સંવરે છે, તો શું ઉદીર્ણ(ઉદયમાં આવેલા)ને ઉદીરે છે? અનુદીર્ણ(ઉદયમાં ન આવેલા)ને ઉદીરે છે ? અનુદીર્ણ અને ઉદીરણા યોગ્યને
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-३ कांक्षा प्रदोष Gujarati 44 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] नेरइया णं भंते! कंखामोहणिज्जं कम्मं वेदेति? जहा ओहिया जीवा तहा नेरइया जाव थणियकुमारा। पुढविक्काइया णं भंते! कंखामोहणिज्जं कम्मं वेदेंति? हंता वेदेंति। कहन्नं भंते! पुढविक्काइया कंखामोहणिज्जं कम्मं वेदेंति? गोयमा! तेसि णं जीवाणं नो एवं तक्का इ वा, सण्णा इ वा, पण्णा इ वा, मने इ वा, वई ति वा– अम्हे णं कंखामोहणिज्जं कम्मं वेदेमो, वेदेंति पुण ते। से नूनं भंते! तमेव सच्चं नीसंकं, जं जिणेहिं पवेइयं? हंता गोयमा! तमेव सच्चं नीसंकं, जं जिणेहिं पवेइयं। सेसं तं चेव जाव अत्थि उट्ठाणेइ वा, कम्मेइ वा, बलेइ वा, वीरिएइ वा, पुरिसक्कारपरक्कमेइ वा। एवं जाव चउरिंदिया। पंचिंदियतिरिक्खजोणिया

Translated Sutra: ભગવન્‌ ! શું નૈરયિકો કાંક્ષા મોહનીય કર્મ વેદે છે ? હા, ગૌતમ! વેડે છે. જેમ સામાન્ય જીવો કહ્યા, તેમ નૈરયિક યાવત્‌ સ્તનિતકુમારો કહેવા. ભગવન્‌ ! પૃથ્વીકાયિકો કાંક્ષા મોહનીય કર્મ વેદે છે ? હા, વેદે છે. ભગવન્‌ ! પૃથ્વીકાયિકો કાંક્ષા મોહનીય કર્મ કઈ રીતે વેદે છે ? ગૌતમ ! તે જીવોને એવો તર્ક – સંજ્ઞા – પ્રજ્ઞા – મન – વચન હોતા
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-३ कांक्षा प्रदोष Gujarati 45 Sutra Ang-05 View Detail
Mool Sutra: अत्थि णं भंते! समणा वि निग्गंथा कंखामोहणिज्जं कम्मं वेएंति? हंता अत्थि। कहन्नं भंते! समणा निग्गंथा कंखामोहणिज्जं कम्मं वेदेंति? गोयमा! तेहिं तेहिं नाणंतरेहिं, दंसणंतरेहिं, चरित्तंतरेहिं, लिंगंतरेहिं, पवयणंतरेहिं, पावयणंतरेहिं, कप्पंतरेहिं, मग्गंतरेहिं, मतंतरेहिं, भगंतरेहिं, नयतरेहिं, नियमंतरेहिं, पमाणंतरेहिं संकिता कंखिता वितिकिच्छता भेदसमावन्ना कलुससमावन्ना– एवं खलु समणा निग्गंथा कंखा-मोहणिज्जं कम्मं वेदेंति। से नूनं भंते! तमेव सच्चं नीसंकं, जं जिणेहिं पवेदितं? हंता गोयमा! तमेव सच्चं नीसंकं, जं जिणेहिं पवेदितं। एवं जाव अत्थि उट्ठाणेइ वा, कम्मेइ वा, बलेइ वा, वीरिएइ

Translated Sutra: હે ભગવન્‌ ! શ્રમણ નિર્ગ્રન્થો કાંક્ષા મોહનીય કર્મને વેદે છે ? હા, વેદે છે. શ્રમણ નિર્ગ્રન્થો કાંક્ષા મોહનીય કર્મને કઈ રીતે વેદે છે? ગૌતમ ! તે તે જ્ઞાનાંતર, દર્શનાંતર, ચારિત્રાંતર, લિંગાંતર, પ્રવચનાંતર, પ્રાવચનિકાંતર, કલ્પાંતર, માર્ગાંતર, મતાંતર, ભંગાંતર, નયાંતર, નિયમાંતર, પ્રમાણાંતર વડે શંકિત, કાંક્ષિત, વિચિકિત્સિત,
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-४ कर्मप्रकृत्ति Gujarati 46 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कति णं भंते! कम्मप्पगडीओ पन्नत्ताओ? गोयमा! अट्ठ कम्मप्पगडीओ पन्नत्ताओ, कम्मप्पगडीए पढमो उद्देसो नेयव्वो जाव अनुभागो समत्तो।

Translated Sutra: ભગવન્‌ ! કર્મપ્રકૃતિઓ કેટલી કહી છે ? ગૌતમ ! આઠ કર્મ પ્રકૃતિઓ કહી છે. પન્નવણા સૂત્રનો ‘કર્મપ્રકૃતિ’ પદનો પહેલો ઉદ્દેશો અનુભાગ સમાપ્ત થાય ત્યાં સુધી કહેવો.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-४ कर्मप्रकृत्ति Gujarati 48 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जीवे णं भंते! मोहणिज्जेणं कडेणं कम्मेणं उदिण्णेणं उवट्ठाएज्जा? हंता उवट्ठाएज्जा। से भंते! किं वीरियत्ताए उवट्ठाएज्जा? अवीरियत्ताए उवट्ठाएज्जा? गोयमा! वीरियत्ताए उवट्ठाएज्जा। नो अवीरियत्ताए उवट्ठाएज्जा। जइ वीरियत्ताए उवट्ठाएज्जा, किं–बालवीरियत्ताए उवट्ठाएज्जा? पंडियवीरियत्ताए उवट्ठाएज्जा? बालपंडियवीरियत्ताए उवट्ठाएज्जा? गोयमा! बालवीरियत्ताए उवट्ठाएज्जा। नो पंडियवीरियत्ताए उवट्ठाएज्जा। नो बालपंडिय-वीरियत्ताए उवट्ठाएज्जा। जीवे णं भंते! मोहणिज्जेणं कडेणं कम्मेणं उदिण्णेणं अवक्कमेज्जा? हंता अवक्कमेज्जा। से भंते! किं वीरियत्ताए अवक्कमेज्जा? अवीरियत्ताए

Translated Sutra: ભગવન્‌ ! પૂર્વકૃત્‌ મોહનીયકર્મ ઉદયમાં આવેલ હોય ત્યારે જીવ પરલોકની ક્રિયા(ઉર્ધ્વ ગમન) કરે ? ગૌતમ ! હા, તે ઉર્ધ્વગમન કરે. ભગવન્‌ ! તે ઉપસ્થાપન સવીર્યતાથી થાય કે અવીર્યતાથી ? ગૌતમ ! સવીર્યતાથી ઉપસ્થાપન થાય, અવીર્યતાથી નહીં. ભગવન્‌ ! જો સવીર્યતાથી થાય તો તે ઉપસ્થાપન બાલવીર્યતાથી થાય, પંડિત વીર્યતાથી થાય કે બાલપંડિત
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-४ कर्मप्रकृत्ति Gujarati 49 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] से नूनं भंते! नेरइयस्स वा, तिरिक्खजोणियस्स वा, मनुस्सस्स वा, देवस्स वा जे कडे पावे कम्मे, नत्थि णं तस्स अवेदइत्ता मोक्खो? हंता गोयमा! नेरइयस्स वा, तिरिक्खजोणियस्स वा, मनुस्सस्स वा, देवस्स वा जे कडे पावे कम्मे, नत्थि णं तस्स अवेदइत्ता मोक्खो। से केणट्ठेणं भंते! एवं वुच्चइ नेरइयस्स वा तिरिक्खजोणियस्स वा, मनुस्सस्स वा, देवस्स वा जे कडे पावे कम्मे, नत्थि णं तस्स अवेदइत्ता मोक्खो? एवं खलु मए गोयमा! दुविहे कम्मे पन्नत्ते, तं जहा– पदेसकम्मे य, अनुभागकम्मे य। तत्थ णं जं णं पदेसकम्मं तं नियमा वेदेइ। तत्थ णं जं णं अनुभागकम्मं तं अत्थेगइयं वेदेइ, अत्थेगइयं नो वेदेइ। नायमेयं अरहया,

Translated Sutra: ભગવન્‌ ! શું નરક, તિર્યંચ, મનુષ્ય કે દેવે જે પાપકર્મ કર્યું છે, તેને વેદ્યા વિના શું મોક્ષ નથી ? હા, ગૌતમ ! કરેલ પાપકર્મ વેદ્યા વિના નૈરયિક આદિનો મોક્ષ નથી. ભગવન્‌ ! એવું કેમ કહો છો કે – પાપકર્મ વેદ્યા વિના નૈરયિક આદિનો મોક્ષ નથી ? ગૌતમ ! નિશ્ચિતપણે મેં કર્મના બે પ્રકાર કહ્યા છે – પ્રદેશ કર્મ અને અનુભાગ કર્મ. તેમાં
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-४ कर्मप्रकृत्ति Gujarati 50 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] एस णं भंते! पोग्गले तीतं अनंतं सासयं समयं भुवीति वत्तव्वं सिया? हंता गोयमा! एस णं पोग्गले तीतं अनंतं सासयं समयं भुवीति वत्तव्वं सिया। एस णं भंते! पोग्गले पडुप्पन्नं सासयं समयं भवतीति वत्तव्वं सिया? हंता गोयमा! एस णं पोग्गले पडुप्पन्नं सासयं समयं भवतीति वत्तव्वं सिया। एस णं भंते! पोग्गले अनागयं अनंतं सासयं समयं भविस्सतीति वत्तव्वं सिया? हंता गोयमा! एस णं पोग्गले अनागयं अनंतं सासयं समयं भविस्सतीति वत्तव्वं सिया। एस णं भंते! खंधे तीतं अनंतं सासयं समयं भुवीति वत्तव्वं सिया? हंता गोयमा! एस णं खंधे तीतं अनंतं सासयं समयं भुवीति वत्तव्वं सिया। एस णं भंते! खंधे पडुप्पन्नं

Translated Sutra: ભગવન્‌ ! શું આ પુદ્‌ગલ અતીત, અનંત અને શાશ્વતકાળે હતું તેમ કહેવાય ? હા, ગૌતમ ! આ પુદ્‌ગલ અતીત, અનંત, શાશ્વત કાળે હતું એમ કહેવાય. ભગવન્‌ ! પુદ્‌ગલ વર્તમાન શાશ્વત કાળે છે, એમ કહેવાય ? હા, ગૌતમ ! કહેવાય. ભગવન્‌ ! એ પુદ્‌ગલ અનાગત અનંત શાશ્વત કાળે રહેશે એમ કહેવાય ? હા, ગૌતમ ! કહેવાય. એ રીતે સ્કંધ સાથે અને જીવ સાથે પણ ત્રણ – ત્રણ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-४ कर्मप्रकृत्ति Gujarati 51 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] छउमत्थे णं भंते! मनूसे तीतं अनंतं सासयं समयं केवलेणं संजमेणं, केवलेणं संवरेणं, केवलेणं बंभचेरवासेनं केवलाहिं पवयणमायाहिं सिज्झिंसु? बुज्झिंसु? मुच्चिंसु? परिणिव्वाइंसु? सव्व-दुक्खाणं अंतं करिंसु? गोयमा! नो इणट्ठे समट्ठे। से केणट्ठेणं भंते! एवं वुच्चइ छउमत्थे णं मनुस्से तीतं अनंतं सासयं समयं–केवलेणं संजमेणं, केवलेणं संवरेणं, केवलेणं बंभचेरवासेनं, केवलाहिं पवयणमायाहिं नो सिज्झिंसु? नो बुज्झिंसु? नो मुच्चिंसु? नो परिनिव्वाइंसु? नो सव्वदुक्खाणं अंतं करिंसु? गोयमा! जे केइ अंतकरा वा अंतिमसरीरिया वा–सव्वदुक्खाणं अंतं करेंसु वा, करेंति वा, करिस्संति वा– सव्वे

Translated Sutra: ભગવન્‌ ! શું અતીત અનંત શાશ્વત કાળમાં છદ્મસ્થ મનુષ્ય કેવળ સંયમથી, સંવરથી, બ્રહ્મચર્યવાસથી કે પ્રવચનમાતાથી સિદ્ધ થયો, બુદ્ધ થયો મુક્ત થયો, પરિનિવૃત્ત થયો અને સર્વ દુઃખોનો નાશ કરનાર થયો ? ગૌતમ ! આ કથન યોગ્ય નથી. ભગવન્‌ ! એમ કેમ કહો છો કે યાવત્‌ અંતકર થયો નથી ? ગૌતમ ! જે કોઈ અંત કરે કે અંતિમ શરીરીએ સર્વ દુઃખોનો નાશ કર્યો,
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-५ पृथ्वी Gujarati 52 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कति णं भंते! पुढवीओ पन्नत्ताओ? गोयमा! सत्त पुढवीओ पन्नत्ताओ, तं० रयणप्पभा, सक्करप्पभा, वालुयप्पभा, पंकप्पभा, धूमप्पभा, तमप्पभा, तमतमा इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए कति निरयावाससयसहस्सा पन्नत्ता? गोयमा! तीसं निरयावाससयसहस्सा पन्नत्ता।

Translated Sutra: સૂત્ર– ૫૨. ભગવન્‌ ! પૃથ્વીઓ કેટલી કહી છે ? ગૌતમ ! સાત પૃથ્વીઓ(નરકભૂમિઓ) કહી છે. તે આ – રત્નપ્રભા યાવત્‌ તમસ્તમા. ભગવન્‌ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસો કહ્યા છે ? ગૌતમ ! ૩૦ લાખ નરકાવાસ. સૂત્ર– ૫૩. સાતે નરકના નરકાવાસોની સંખ્યા આ પ્રમાણે – પહેલી નરકમાં ૩૦ લાખ નારાકાવાસ છે, એ પ્રમાણે – બીજીથી સાતમી નરકમાં
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-५ पृथ्वी Gujarati 62 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु एगमेगंसि निरयावासंसि नेरइयाणं केवइया ठितिट्ठाणा पन्नत्ता? गोयमा! असंखेज्जा ठितिट्ठाणा पन्नत्ता, तं जहा–जहन्निया ठिती, समयाहिया जहन्निया ठिती, दुसमयाहिया जहन्निया ठिती जाव असंखेज्जसमयाहिया जहन्निया ठिती। तप्पाउग्गुक्कोसिया ठिती। इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु एगमेगंसि निरयावासंसि जहन्नियाए ठितीए वट्टमाणा नेरइया किं–कोहोवउत्ता? मानोवउत्ता? मायोवउत्ता? लोभोवउत्ता? गोयमा! सव्वे वि ताव होज्जा १. कोहोवउत्ता। २. अहवा कोहोवउत्ता य, मानोवउत्ते य। ३. अहवा कोहोवउत्ता य, मानोवउत्ता

Translated Sutra: ભગવન્‌ ! રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસોમાં એક – એક નરકાવાસમાં નૈરયિકોના કેટલા સ્થિતિ સ્થાન કહ્યા છે ? ગૌતમ ! અસંખ્ય સ્થિતિ સ્થાનો છે. તે આ – જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષ છે, તે એક સમયાધિક, બે સમયાધિક યાવત્‌ અસંખ્યેય સમયાધિક તથા તેને ઉચિત ઉત્કૃષ્ટ સ્થિતિ પણ એ પ્રમાણે છે. ભગવન્‌ ! રત્નપ્રભા પૃથ્વીના ૩૦ લાખ નરકાવાસોમાં
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-६ यावंत Gujarati 70 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] लोयंते भंते! अलोयंतं फुसइ? अलोयंते वि लोयंतं फुसइ? हंता गोयमा! लोयंते अलोयंतं फुसइ, अलोयंते वि लोयंतं फुसइ। तं भंते! किं पुट्ठं फुसइ? अपुट्ठं फुसइ? गोयमा! पुट्ठं फुसइ, नो अपुट्ठं जाव नियमा छद्दिसिं फुसइ। दीवंते भंते! सागरंतं फुसइ? सागरंते वि दीवंते फुसइ? हंता गोयमा! दीवंते सागरंतं फुसइ, सागरंते वि दीवंतं फुसइ जाव नियमा छद्दिसिं फुसइ। उदयंते भंते! पोयंतं फुसइ? पोयंते वि उदयंतं फुसइ? हंता गोयमा! उदयंते पोयंतं फुसइ, पोयंते उदयंतं फुसइ जाव नियमा छद्दिसिं फुसइ। छिद्दंते भंते! दूसंतं फुसइ? दूसंते वि छिद्दंतं फुसइ? हंता गोयमा! छिद्दंते दूसंतं फुसइ, दूसंते वि छिद्दंतं फुसइ

Translated Sutra: ભગવન્‌ ! લોકાંત અલોકાંતને સ્પર્શે અને અલોકાંત લોકાંતને સ્પર્શે ? હા, ગૌતમ ! લોકાંત અલોકાંતને અને અલોકાંત લોકાંતને સ્પર્શે છે. ભગવન્‌ ! જે સ્પર્શાય છે તે સ્પૃષ્ટ છે કે અસ્પૃષ્ટ છે ? ગૌતમ! યાવત્‌ નિયમા છ દિશાને સ્પર્શે છે. ભગવન્‌ ! દ્વીપાંત સાગરાંતને સ્પર્શે અને સાગરાંત દ્વીપાંતને સ્પર્શે ? હા, ગૌતમ! સ્પર્શે યાવત્‌
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-६ यावंत Gujarati 71 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] अत्थि णं भंते! जीवाणं पाणाइवाए णं किरिया कज्जइ? हंता अत्थि। सा भंते! किं पुट्ठा कज्जइ? अपुट्ठा कज्जइ? गोयमा! पुट्ठा कज्जइ, नो अपुट्ठा कज्जइ जाव निव्वाघाएणं छद्दिसिं, वाघायं पडुच्च सिया तिदिसिं, सिया चउदिसिं, सिया पंचदिसिं। सा भंते! किं कडा कज्जइ? अकडा कज्जइ? गोयमा! कडा कज्जइ, नो अकडा कज्जइ। सा भंते! किं अत्तकडा कज्जइ? परकडा कज्जइ? तदुभयकडा कज्जइ? गोयमा! अत्तकडा कज्जइ, नो परकडा कज्जइ, नो तदुभयकडा कज्जइ। सा भंते किं आनुपुव्विं कडा कज्जइ? अनानुपुव्विं कडा कज्जइ? गोयमा! आनुपुव्विं कडा कज्जइ, नो अनानुपुव्विं कडा कज्जइ। जा य कडा कज्जइ, जा य कज्जिस्सइ, सव्वा सा आनुपुव्विं कडा,

Translated Sutra: ભગવન્‌ ! જીવો પ્રાણાતિપાત ક્રિયા કરે છે ? હા, ગૌતમ ! કરે છે. ભગવન્‌ ! તે ક્રિયા સ્પૃષ્ટ કરાય છે કે અસ્પૃષ્ટ? ગૌતમ! તે ક્રિયા સ્પૃષ્ટ છે યાવત્‌ વ્યાઘાત ન હોય તો છ એ દિશામાં અને વ્યાઘાત હોય તો કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ દિશાને સ્પર્શે છે. ભગવન્! જે ક્રિયા કરાય છે તે શું કૃત કરાય કે અકૃત ? ગૌતમ ! કૃત કરાય, અકૃત ન કરાય. ભગવન્‌
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-६ यावंत Gujarati 72 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी रोहे नामं अनगारे पगइभद्दए पगइउवसंते पगइपयणुकोहमानमायालोभे मिउमद्दवसंपन्ने अल्लीणे विनीए समणस्स भगवओ महावीरस्स अदूरसामंते उड्डंजाणू अहोसिरे ज्झाणकोट्ठोवगए संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ। तते णं से रोहे अनगारे जायसड्ढे जाव पज्जुवासमाणे एवं वदासी– पुव्विं भंते! लोए, पच्छा अलोए? पुव्विं अलोए, पच्छा लोए? रोहा! लोए य अलोए य पुव्विं पेते, पच्छा पेते–दो वेते सासया भावा, अनानुपुव्वी एसा रोहा। पुव्विं भंते! जीवा, पच्छा अजीवा? पुव्विं अजीवा, पच्छा जीवा? रोहा! जीवा य अजीवा य पुव्विं पेते, पच्छा पेते–दो वेते

Translated Sutra: સૂત્ર– ૭૨. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય ‘રોહ’ નામક અણગાર હતા, જેઓ સ્વભાવથી ભદ્રક, સ્વભાવથી મૃદુ, સ્વભાવથી વિનીત, સ્વભાવથી ઉપશાંત, અલ્પ ક્રોધ – માન – માયા – લોભવાળા, નિરહંકારતા સંપન્ન, ગુરુઆશ્રિત(ગુરુભક્તિમાં લીન), કોઈને ન સંતાપનાર, વિનયી હતા. તેઓ ભગવંત મહાવીરની અતિ દૂર નહીં – અતિસમીપ નહીં એ રીતે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-६ यावंत Gujarati 77 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] अत्थि णं भंते! जीवा य पोग्गला य अन्नमन्नबद्धा, अन्नमन्नपुट्ठा, अन्नमन्नमोगाढा, अन्नमन्नसिनेह-पडिबद्धा, अन्नमन्नघडत्ताए चिट्ठंति? हंता अत्थि। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–अत्थि णं जीवा य पोग्गला य अन्नमन्नबद्धा, अन्नमन्नपुट्ठा, अन्नमन्नमोगाढा, अन्नमन्नसिनेहपडिबद्धा, अन्नमन्नघडत्ताए चिट्ठंति? गोयमा! से जहानामए हरदे सिया पुण्णे पुण्णप्पमाणे वोलट्टमाणे वोसट्टमाणे समभरघडत्ताए चिट्ठइ अहे ण केइ पुरिसे तंसि हरदंसि एगं महं नावं सयासवं सयछिद्दं ओगाहेज्जा। से नूनं गोयमा! सा नावा तेहिं आसवदारेहिं आपूरमाणी-आपूरमाणी पुण्णा पुन्नप्पमाणा वोलट्टमाणा वोसट्टमाणा

Translated Sutra: ભગવન્‌ ! જીવો અને પુદ્‌ગલો પરસ્પર બદ્ધ છે ? સ્પૃષ્ટ છે ? અવગાઢ છે ? – સ્નેહ પ્રતિબદ્ધ છે ? – ઘટ્ટ થઈને રહે છે ? હા, ગૌતમ ! જીવ અને પુદ્ગલ પરસ્પર એ રીતે રહે છે. ભગવન્‌ ! એમ કેમ કહો છો કે જીવ અને પુદ્ગલ પરસ્પર એ રીતે રહે છે ? ગૌતમ ! જેમ કોઈ એક દ્રહ છે, તે પાણીથી ભરેલો છે, છલોછલ ભરેલો, છલકાતો, પાણીથી વધતો, ભરેલા ઘડા માફક રહે છે. કોઈ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-८ बाल Gujarati 92 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] दो भंते! पुरिसा सरिसया सरित्तया सरिव्वया सरिसभंडमत्तोवगरणा अन्नमन्नेणं सद्धिं संगामं संगामेंति तत्थ णं एगे पुरिसे पराइणति, एगे पुरिसे परायिज्जति। से कहमेयं भंते! एवं? गोयमा! सवीरिए परायिणति, अवीरिए परायिज्जति। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–सवीरिए परायिणति? अवीरिए परायिज्जति? गोयमा! जस्स णं वीरियवज्झाइं कम्माइं नो बद्धाइं नो पुट्ठाइं नो निहत्ताइं नो कडाइं नो पट्ठवियाइं नो अभिनिविट्ठाइं नो अभिसमन्नागयाइं नो उदिण्णाइं–उवसंताइं भवंति से णं परायिणति। जस्स णं वीरियवज्झाइं कम्माइं बद्धाइं पुट्ठाइं निहत्ताइं कडाइं पट्ठवियाइं अभिनिविट्ठाइं अभि-समन्नागयाइं

Translated Sutra: ભગવન્‌ ! સરખા, સરખી ત્વચાવાળા, સમાન ઉંમરવાળા, સરખા દ્રવ્ય તથા ઉપકરણવાળા કોઈ બે પુરુષ, પરસ્પર લડાઈ કરે તેમાં એક પુરુષ હારે અને એક પુરુષ જીતે. ભગવન્‌ ! આવું કઈ રીતે થાય? ગૌતમ ! જે પુરુષ સવીર્ય હોય તે જીતે છે અને જે અલ્પ વીર્ય હોય તે હારે છે. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જેણે વીર્યરહિત કર્મો બાંધ્યા નથી, સ્પર્શ્યા નથી
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-८ बाल Gujarati 93 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जीवा णं भंते! किं सवीरिया? अवीरिया? गोयमा! सवीरिया वि, अवीरिया वि। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–जीवा सवीरिया वि? अवीरिया वि? गोयमा! जीवा दुविहा पन्नत्ता, तं जहा–संसारसमावन्नगा य, असंसारसमावन्नगा य। तत्थ णं जे ते असंसारसमावन्नगा ते णं सिद्धा। सिद्धा णं अवीरिया। तत्थ णं जे ते संसार-समावन्नगा ते दुविहा पन्नत्ता, तं जहा–सेलेसिपडिवन्नगा य, असेलेसिपडिवन्नगा य। तत्थ णं जे ते सेलेसिपडिवन्नगा ते णं लद्धिवीरिएणं सवीरिया, करणवीरिएणं अवीरिया। तत्थ णं जे ते असेलेसिपडिवन्नगा ते णं लद्धिवीरिएणं सवीरिया, करणवीरिएणं सवीरिया वि, अवीरिया वि। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–जीवा

Translated Sutra: ભગવન્‌ ! જીવો વીર્યવાળા છે કે વીર્ય વિનાના ? ગૌતમ ! વીર્યવાળા પણ છે અને વીર્ય વિનાના પણ છે – ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જીવો બે પ્રકારે – સંસાર સમાપન્નક અને અસંસાર સમાપન્નક. તેમાં જે અસંસાર સમાપન્નક છે, તે સિદ્ધ છે. સિદ્ધો અવીર્ય છે. સંસારસમાપન્ન છે તે બે પ્રકારે – શૈલેશી પ્રતિપન્ન અને અશૈલેશી પ્રતિપન્ન. જે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-९ गुरुत्त्व Gujarati 101 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] से नूनं भंते! अथिरे पलोट्टइ, नो थिरे पलोट्टइ? अथिरे भज्जइ, नो थिरे भज्जइ? सासए बालए, बालियत्तं असासयं? सासए पंडिए, पंडियत्तं असासयं? हंता गोयमा! अथिरे पलोट्टइ, नो थिरे पलोट्टइ। अथिरे भज्जइ, नो थिरे भज्जइ। सासए बालए, बालियत्तं असासयं। सासए पंडिए, पंडियत्तं असासयं। सेवं भंते! सेवं भंते! त्ति जाव विहरइ।

Translated Sutra: ભગવન્‌ ! શું અસ્થિર પદાર્થ (કર્મ) બદલાય છે ? સ્થિર (જીવ)નથી બદલાતો ? અસ્થિર પદાર્થ (અસ્થિર કર્મ) ભાંગે છે ? સ્થિર (સ્થિર જીવ) નથી ભાંગતો ? બાળક (અસંયત જીવ)શાશ્વત છે ? બાળકપણું (અસંયત પણું)અશાશ્વત છે ? પંડિત (સંયત જીવ)શાશ્વત છે ? પંડિતપણું (સંયતપણું) અશાશ્વત છે ? હા, ગૌતમ ! અસ્થિર પદાર્થ બદલાય છે. યાવત્‌ પંડિતત્વ અશાશ્વત છે.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-१० चलन Gujarati 102 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] अन्नउत्थिया णं भंते! एवमाइक्खंति, एवं भासंति, एवं पन्नवेंति, एवं परूवेंति – एवं खलु चलमाणे अचलिए। उदीरिज्जमाणे अनुदीरिए। वेदिज्जमाणे अवेदिए। पहिज्जमाणे अपहीने। छिज्जमाणे अच्छिन्ने भिज्जमाणे अभिन्ने। दज्झमाणे अदड्ढे। भिज्जमाणे अमए। निज्जरिज्जमाणे अनिज्जिण्णे। दो परमाणुपोग्गला एगयओ न साहण्णंति, कम्हा दो परमाणुपोग्गला एगयओ न साहण्णंति? दोण्हं परमाणुपोग्गलाणं नत्थि सिनेहकाए, तम्हा दो परमाणुपोग्गला एगयओ न साहण्णंति। तिन्नि परमाणुपोग्गला एगयओ साहण्णंति, कम्हा तिन्नि परमाणुपोग्गला एगयओ साहण्णंति? तिण्हं परमाणुपोग्गलाणं अत्थि सिनेहकाए, तम्हा तिन्नि

Translated Sutra: ભગવન્‌ ! અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે યાવત્‌ પ્રરૂપે છે કે, ૧. ચાલતું એ ચાલ્યુ યાવત્‌ નિર્જરાતુ એ નિર્જરાયુ ન કહેવાય. ૨. તે અન્યતીર્થિકો કહે છે – બે પરમાણુ પુદ્‌ગલો એકમેકને ચોંટતા નથી કેમ ચોંટતા નથી ? તેનું કારણ એ છે કે – બે પરમાણુ પુદ્‌ગલોમાં ચીકાશ નથી, માટે એકમેકને ચોંટતા નથી તેથી બે પરમાણુનો સ્કંધ થતો નથી. ૩.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-१० चलन Gujarati 103 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] अन्नउत्थिया णं भंते! एवमाइक्खंति, एवं भासंति, एवं पन्नवेंति, एवं परूवेंति–एवं खलु एगे जीवे एगेणं समएणं दो किरियाओ पकरेति, तं जहा–इरियावहियं च, संपराइयं च। जं समयं इरियावहियं पकरेइ, तं समयं संपराइयं पकरेइ। जं समयं संपराइयं पकरेइ, तं समयं इरियावहियं पकरेइ। इरियावहियाए पकरणयाए संपराइयं पकरेइ। संपराइयाए पकरणयाए इरियावहियं पकरेइ। एवं खलु एगे जीवे एगेणं समएणं दो किरियाओ पकरेति, तं जहा–इरियावहियं च, संपराइयं च। से कहमेयं भंते! एवं? गोयमा! जण्णं ते अन्नउत्थिया एवमाइक्खंति, एवं भासंति, एवं पन्नवेंति, एवं परूवेंति–एवं खलु एगे जीवे एगेणं समएणं दो किरियाओ पकरेति, जाव इरियावहियं

Translated Sutra: ભગવન્‌ ! અન્યતીર્થિકો આમ કહે છે કે – યાવત્‌ એક જીવ એક સમયે બે ક્રિયાઓ કરે છે – ઐર્યાપથિકી, સાંપરાયિકી. જે સમયે ઐર્યાપથિકી કરે છે તે સમયે સાંપરાયિકી કરે છે, જે સમયે સાંપરાયિકી ક્રિયા કરે છે, તે સમયે ઐર્યાપથિકી કરે છે. ઐર્યાપથિકી ક્રિયા કરવાથી સાંપરાયિકી ક્રિયા થાય છે, સાંપરાયિકી ક્રિયા કરવાથી ઐર્યાપથિકી ક્રિયા
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-१० चलन Gujarati 104 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] निरयगई णं भंते! केवतियं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं बारस मुहुत्ता। एवं वक्कंतीपयं भाणियव्वं निरवसेसं। सेवं भंते! सेवं भंते त्ति जाव विहरइ।

Translated Sutra: ભગવન્‌ ! નરકગતિ કેટલો કાળ ઉપપાત વિનાની કહી છે ? જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ૧૨ – મુહૂર્ત્ત. એ રીતે પન્નવણા સૂત્રનું. આખું વ્યુત્ક્રાંતિ પદ કહેવું. ભગવન્‌ ! તે એમ જ છે, એમ જ છે. યાવત્‌ ગૌતમ સ્વામી. વિચરે છે.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-१ उच्छवास अने स्कंदक Gujarati 106 Sutra Ang-05 View Detail
Mool Sutra:

Translated Sutra: તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. નગરીનું વર્ણન ‘ઉવવાઈ’ સૂત્રાનુસાર જાણવું. ભગવંત મહાવીર સ્વામી સમોસર્યા(પધાર્યા), પર્ષદા ધર્મોપદેશ સાંભળવા નીકળી, ભગવંતે ધર્મ કહ્યો. પછી પર્ષદા પાછી ફરી. તે કાળે તે સમયે ભગવંત મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ, ભગવંતની પર્યુપાસના કરતા બોલ્યા – ભગવન્‌ ! જે આ બે – ત્રણ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-१ उच्छवास अने स्कंदक Gujarati 107 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] किण्णं भंते! एते जीवा आणमंति वा? पाणमंति वा? ऊससंति वा? नीससंति वा? गोयमा! दव्वओ अनंतपएसियाइं दव्वाइं, खेत्तओ असंखेज्जपएसोगाढाइं, कालओ अन्नयर-ठितियाइं, भावओ वण्णमंताइं गंधमंताइं रसमंताइं फासमंताइं आणमंति वा, पाणमंति वा, ऊससंति वा, नीससंति वा। जाइं भावओ वण्णमंताइं आणमंति वा, पाणमंति वा ऊससंति वा, नीससंति वा ताइं किं एगवण्णाइं जाव किं पंच-वण्णाइं आणमंति वा? पाणमंति वा? ऊससंति वा? नीससंति वा? गोयमा! ठाणमग्गणं पडुच्च एगवण्णाइं पि जाव पंचवण्णाइं पि आणमंति वा, पाणमंति वा, ऊससंति वा, नीससंति वा। विहाणमग्गणं पडुच्च कालवण्णाइं पि जाव सुक्किलाइं पि आणमंति वा, पणमंति वा, ऊससंति

Translated Sutra: ભગવન્‌ ! જીવો કેવા પ્રકારના દ્રવ્યોને શ્વાસમાં લે છે અને મૂકે છે ? ગૌતમ ! દ્રવ્યથી અનંત પ્રદેશિક દ્રવ્યો, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશાવગાઢ, કાળથી કોઈ પણ સ્થિતિક, ભાવથી વર્ણ – ગંધ – રસ – સ્પર્શવાળા દ્રવ્યોને અંદર – બહારના શ્વાસોચ્છ્‌વાસ માં લે છે – મૂકે છે – ભગવન્‌ ! તેઓ શું એક વર્ણવાળા દ્રવ્યોને શ્વાસ – ઉચ્છ્‌વાસમાં
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-१ उच्छवास अने स्कंदक Gujarati 108 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] वाउयाए णं भंते! वाउयाए चेव आणमंति वा? पाणमंति वा? ऊससंति वा? नीससंति वा? हंता गोयमा! वाउयाए णं वाउयाए चेव आणमंति वा, पाणमंति वा, ऊससंति वा, नीससंति वा। वाउयाए णं भंते! वाउयाए चेव अनेगसयसहस्सखुत्तो उद्दाइत्ता-उद्दाइत्ता तत्थेव भुज्जो-भुज्जो पच्चायाति? हंता गोयमा! वाउयाए णं वाएयाए चेव अनेगसयसहस्सखुत्तो उद्दाइत्ता-उद्दाइत्ता तत्थेव भुज्जो-भुज्जो पच्चायाति। से भंते! किं पुट्ठे उद्दाति? अपुट्ठे उद्दाति? गोयमा! पुट्ठे उद्दाति, नो अपुट्ठे उद्दाति। से भंते! किं ससरीरी निक्खमइ? असरीरी निक्खमइ? गोयमा! सिय ससरीरी निक्खमइ, सिय असरीरी निक्खमइ। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–सिय

Translated Sutra: ભગવન્‌ ! શું વાયુકાય વાયુકાયમાં જ અનેક લાખ વાર મરીને ફરી ત્યાં જ વારંવાર ઉત્પન્ન થાય ? હા, ગૌતમ ! વાયુકાય વાયુકાયમાં જ અનેક લાખ વાર મરીને ફરી ત્યાં જ વારંવાર ઉત્પન્ન થાય. ભગવન્‌ ! વાયુકાય શસ્ત્રથી સ્પૃષ્ટ થઈને મરણ પામે કે અસ્પૃષ્ટથી ? ગૌતમ ! સ્પૃષ્ટ થઈને જ મરણ પામે, અસ્પૃષ્ટ – (સ્પૃષ્ટ થયા વિના મરણ પામતા નથી. ભગવન્‌
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-१ उच्छवास अने स्कंदक Gujarati 109 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] मडाई णं भंते! नियंठे नो निरुद्धभवे, नो निरुद्धभवपवंचे, नो पहीणसंसारे, नो पहीणसंसारवेयणिज्जे, नो वोच्छिन्नसंसारे, नो वोच्छिन्नसंसारवेयणिज्जे, नो निट्ठियट्ठे, नो निट्ठियट्ठकरणिज्जे पुनरवि इत्थत्थं हव्वमागच्छइ? हंता गोयमा! मडाई णं नियंठे नो निरुद्धभवे, नो निरुद्धभवपवंचे, नो पहीणसंसारे, नो पहीण-संसारवेयणिज्जे, नो वोच्छिन्नसंसारे, नो वोच्छिन्नसंसारवेयणिज्जे, नो निट्ठियट्ठे, नो निट्ठियट्ठ-करणिज्जे पुनरवि इत्थत्थं हव्वमागच्छइ।

Translated Sutra: ભગવન્‌ ! જેણે સંસાર અને સંસારના પ્રપંચોનો નિરોધ કર્યો નથી, જેનો સંસાર અને સંસાર – વેદનીય કર્મ ક્ષીણ થયેલ નથી, જેનો સંસાર અને સંસાર – વેદનીય કર્મનો વિચ્છેદ થયો નથી, જે નિષ્ઠિતાર્થ – (સિદ્ધ પ્રયોજન) નથી, જેનું કાર્ય પૂર્ણ થયું નથી, તેવા પ્રાસુકભોજી – (નિર્દોષ આહાર કરનાર). નિર્ગ્રન્થ, ફરીને મનુષ્યાદિ ભવોમાં શીઘ્ર
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-१ उच्छवास अने स्कंदक Gujarati 110 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] से णं भंते! किं ति वत्तव्वं सिया? गोयमा! पाणे त्ति वत्तव्वं सिया। भूए त्ति वत्तव्वं सिया। जीवे त्ति वत्तव्वं सिया। सत्ते त्ति वत्तव्वं सिया। विण्णु त्ति वत्तव्वं सिया। वेदे त्ति वत्तव्वं सिया। पाणे भूए जीवे सत्ते विण्णू वेदे त्ति वत्तव्वं सिया। से केणट्ठेणं पाणे त्ति वत्तव्वं सिया जाव वेदे त्ति वत्तव्वं सिया? गोयमा! जम्हा आणमइ वा, पाणमइ वा, उस्ससइ वा, नीससइ वा तम्हा पाणे त्ति वत्तव्वं सिया। जम्हा भूते भवति भविस्सति य तम्हा भूए त्ति वत्तव्वं सिया। जम्हा जीवे जीवति, जीवत्तं आउयं च कम्मं उवजीवति तम्हा जीवे त्ति वत्तव्वं सिया। जम्हा सत्ते सुभासुभेहिं कम्मेहिं तम्हा

Translated Sutra: ભગવન્‌ ! તે પૂર્વોક્ત નિર્ગ્રંથ જીવને કયા શબ્દોથી વર્ણવાય ? ગૌતમ ! તેને કદાચ પ્રાણ, કદાચ ભૂત, કદાચ જીવ, કદાચ સત્ત્વ, કદાચ વિજ્ઞ, કદાચ વેદ તથા કદાચ પ્રાણ – ભૂત – જીવ – સત્વ – વિજ્ઞ – વેદ કહેવાય. ભગવન્‌ ! તે પ્રાણ, ભૂત યાવત્‌ વેદ સુધીના શબ્દોથી કેમ વર્ણવાય છે ? ગૌતમ ! તે અંદર – બહાર શ્વાસ – નિઃશ્વાસ લે છે, માટે પ્રાણ કહેવાય.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-१ उच्छवास अने स्कंदक Gujarati 111 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] मडाई णं भंते! नियंठे निरुद्धभवे, निरुद्धभवपवंचे, पहीणसंसारे, पहीणसंसारवेयणिज्जे, वोच्छिन्न-संसारे, वोच्छिन्नसंसारवेयणिज्जे, निट्ठियट्ठे, निट्ठियट्ठकरणिज्जे नो पुनरवि इत्थत्थं हव्वमागच्छइ? हंता गोयमा! मडाई णं नियंठे निरुद्धभवे, निरुद्धभवपवंचे, पहीणसंसारे, पहीणसंसार-वेयणिज्जे, वोच्छिन्न-संसारे, वोच्छिन्न-संसारवेयणिज्जे, निट्ठियट्ठे, निट्ठियट्ठ-करणिज्जे नो पुनरवि इत्थत्थं हव्वमागच्छइ। से णं भंते! किं ति वत्तव्वं सिया? गोयमा! सिद्धे त्ति वत्तव्वं सिया। बुद्धे त्ति वत्तव्वं सिया। मुत्ते त्ति वत्तव्वं सिया। पारगए त्ति वत्तव्वं सिया। परंपरगए त्ति वत्तव्वं

Translated Sutra: ભગવન્‌ ! જેણે સંસારને રોક્યો છે, સંસારના પ્રપંચોને રોક્યા છે યાવત્‌ જેના કાર્યો પૂર્ણ થયા છે, તે ફરીને મનુષ્ય આદિ ચાર ગતિક સંસારને પામતો નથી ? હા, ગૌતમ ! તે પૂર્વોક્ત સ્વરુપવાળો સંસાર પામતો નથી. ભગવન્‌ ! તેવા નિર્ગ્રંથને કયા શબ્દોથી બોલાવાય ? ગૌતમ ! તે સિદ્ધ – બુદ્ધ – મુક્ત – પારગત – પરંપરગત કહેવાય તથા સિદ્ધ, બુદ્ધ,
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-१ उच्छवास अने स्कंदक Gujarati 112 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं भगवं महावीरे रायगिहाओ नगराओ गुणसिलाओ चेइआओ पडिनिक्खमइ, पडिनिक्खमित्ता बहिया जनवयविहारं विहरइ। तेणं कालेणं तेणं समएणं कयंगला नामं नगरी होत्था–वण्णओ। तीसे णं कयंगलाए नयरीए बहिया उत्तरपुरत्थिमे दिसीभाए छत्तपलासए नामं चेइए होत्था–वण्णओ। तए णं समणे भगवं महावीरे उप्पन्ननाणदंसणधरे अरहा जिने केवली जेणेव कयंगला नगरी जेणेव छत्तपलासए चेइए तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं ओग्गहं ओगिण्हइ, ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ जाव समोसरणं। परिसा निग्गच्छइ। तीसे णं कयंगलाए नयरीए अदूरसामंते सावत्थी नामं नयरी होत्था–वण्णओ। तत्थ

Translated Sutra: (૧) તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહી નગર પાસે આવેલ ગુણશીલ ચૈત્યથી નીકળ્યા. નીકળીને બહાર જનપદમાં વિહાર કર્યો. તે કાળે તે સમયે કૃતંગલા નામે નગરી હતી. ઉવવાઈ સૂત્રાનુસાર નગરીનું વર્ણન જાણવું. તે કૃતંગલા નગરીની બહાર ઈશાન ખૂણામાં છત્રપલાશક નામે ચૈત્ય હતું. ઉવવાઈ સૂત્રાનુસાર ઉદ્યાનનું વર્ણન જાણવું. ત્યારે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-१ उच्छवास अने स्कंदक Gujarati 117 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तए णं ते थेरा भगवंतो खंदयं अनगारं कालगयं जाणित्ता परिनिव्वाणवत्तियं काउसग्गं करेंति, करेत्ता पत्तचीवराणि गेण्हंति, गेण्हित्ता विपुलाओ पव्वयाओ सणियं-सणियं पच्चोरुहंति, पच्चोरुहित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदंति नमंसंति, वंदित्ता नमंसित्ता एवं वयासी– एवं खलु देवानुप्पियाणं अंतेवासी खंदए नामं अनगारे पगइभद्दए पगइउवसंते पगइपयणुकोहमाणमायालोभे मिउमद्दवसंपन्ने अल्लीणे विनीए। से णं देवानुप्पिएहिं अब्भ णुण्णाए समाणे सयमेव पंच महव्वयाणि आरुहेत्ता, समणा य समणीओ य खामेत्ता, अम्हेहिं सद्धिं विपुलं पव्वयं

Translated Sutra: ત્યારે તે સ્થવિર ભગવંતો સ્કંદક અણગારને કાળધર્મ પામેલા જાણીને પરિનિર્વાણ નિમિત્તે કાયોત્સર્ગ કર્યો, કરીને તેમના વસ્ત્ર, પાત્ર ગ્રહણ કર્યા. વિપુલ પર્વત ઉપરથી ધીમે ધીમે ઊતર્યા. ઊતરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવીને ભગવંતને વંદન, નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું – એ પ્રમાણે આપ દેવાનુપ્રિયનો શિષ્ય
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-२ समुदघात Gujarati 118 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कइ णं भंते! समुग्घाया पन्नत्ता? गोयमा! सत्त समुग्घाया पन्नत्ता, तं जहा–१. समुग्घाए २. कसायसमुग्घाए ३. मारणंतिय-समुग्घाए ४. वेउव्वियसमुग्घाए ५. तेजससमुग्घाए ६. आहारगसमुग्घाए ७. केवलियसमुग्घाए। छाउमत्थियसमुग्घायवज्जं समुग्घायपदं नेयव्वं।

Translated Sutra: ભગવન્‌ ! સમુદ્‌ઘાતો કેટલા કહ્યા ? ગૌતમ ! સાત સમુદ્ઘાત. તે આ – વેદના સમુદ્‌ઘાત, કષાય સમુદ્‌ઘાત, મારણાંતિક સમુદ્‌ઘાત, વૈક્રિય સમુદ્‌ઘાત, તૈજસ સમુદ્‌ઘાત, આહારક સમુદ્‌ઘાત, કેવલી સમુદ્‌ઘાત, અહીં પ્રજ્ઞાપનાસૂત્રનું ૩૬મુ સમુદ્ઘાત પદ કહેવું. પણ છાદ્મસ્થિક સમુદ્‌ઘાતનું વર્ણન ન કરવું.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-३ पृथ्वी Gujarati 119 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कइ णं भंते! पुढवीओ पन्नत्ताओ? गोयमा! सत्त पुढवीओ पन्नत्ताओ, तं जहा–१. रयणप्पभा २. सक्करप्पभा ३. बालुयप्पभा ४. पंकप्पभा ५. धूमप्पभा ६. तमप्पभा ७. तमतमा। जीवाभिगमे नेरइयाणं जो बितिओ उद्देसो सो नेयव्वो जाव–

Translated Sutra: સૂત્ર– ૧૧૯. ભગવન્‌ ! પૃથ્વીઓ કેટલી છે ? જીવાભિગમમાં કહેલો નૈરયિકોનો બીજો ઉદ્દેશો જાણવો. સૂત્ર– ૧૨૦. પૃથ્વી અર્થાત નરકભૂમિ, નરકાવાસનું અંતર, સંસ્થાન, બાહલ્ય, વિષ્કંભ, પરિક્ષેપ, વર્ણ, ગંધ અને સ્પર્શનું અહી વર્ણન કરવું સૂત્ર– ૧૨૧. ભગવન્ ! શું સર્વે જીવો નરક પૃથ્વીમાં પૂર્વે ઉત્પન્ન થયેલ છે ? હા, ગૌતમ ! સર્વે જીવો રત્નપ્રભા
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-४ ईन्द्रिय Gujarati 122 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कइ णं भंते! इंदिया पन्नत्ता? गोयमा! पंच इंदिया पन्नत्ता, तं जहा–१. सोइंदिए २. चक्खिंदिए ३. घाणिंदिए ४. रसिंदिए ५. फासिंदिए। पढमिल्लो इंदियउद्देसओ नेयव्वो जाव– अलोगे णं भंते! किणा फुडे? कतिहिं वा काएहिं फुडे? गोयमा! नो धमत्थिकाएणं फुडे जाव नो आगासत्थिकाएणं फुडे, आगासत्थिकायस्स देसेणं फुडे आगासत्थिकायस्स पदेसेहिं फुडे, नो पुढविकाइएणं फुडे जाव नो अद्धासमएणं फुडे, एगे अजीवदव्वदेसे अगुरुलहुए अनंतेहिं अगुरुलहुयगुणेहिं संजुत्ते सव्वगासे अनंतभागूणे।

Translated Sutra: ભગવન્‌ ! ઇન્દ્રિયો કેટલી છે ? ગૌતમ ! ઇન્દ્રિયો પાંચ કહી છે, તે આ પ્રમાણે – શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય. અહી પ્રજ્ઞાપનાસૂત્રના ૧૫મા ઇન્દ્રિયપદનો પહેલો ઉદ્દેશો કહેવો. ઈન્દ્રિયોનું સંસ્થાન, જાડાઈ, પહોળાઈ યાવત્‌ અલોક સુધીના દ્વારોનું વર્ણન જાણવું.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-५ अन्यतीर्थिक Gujarati 123 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] अन्नउत्थिया णं भंते! एवमाइक्खंति भासंति पण्णवंति परूवेंति– १. एवं खलु नियंठे कालगए समाणे देवब्भूएणं अप्पाणेणं से णं तत्थ नो अन्ने देवे, नो अन्नेसिं देवाणं देवीओ आभिजुंजिय-अभिजुंजिय परियारेइ, नो अप्पणिच्चियाओ देवीओ अभिजुंजिय-अभिजुंजिय परियारेइ, अप्पणामेव अप्पाणं विउव्विय-विउ-व्विय परियारेइ। २. एगे वि य णं जीवे एगेणं समएणं दो वेदे वेदेइ, तं जहा–इत्थिवेदं च, पुरिसवेदं च। जं समयं इत्थिवेयं वेएइ तं समयं पुरिसवेयं वेएइ। इत्थिवेयस्स वेयणाए पुरिसवेयं वेएइ, पुरिसवेयस्स वेयणाए इत्थिवेयं वेएइ। एवं खलु एगे वि य णं जीवे एगेणं समएणं दो वेदे वेदेइ, तं जहा– इत्थिवेदं च,

Translated Sutra: ભગવન્‌ ! અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે, ભાખે છે, જણાવે છે અને પ્રરૂપે છે કે – નિર્ગ્રન્થ, મર્યા પછી દેવ થાય અને તે ત્યાં બીજા દેવો કે બીજા દેવોની દેવી સાથે આલિંગન કરીને પરિચારણા(કામભોગ સેવન) કરતા નથી. પોતાની દેવીઓને વશ કરીને પરિચારણા કરતા નથી. પણ પોતે જ પોતાને વિકુર્વીને પરિચારણા કરે છે. એ રીતે એક જીવ એક જ સમયે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-५ अन्यतीर्थिक Gujarati 124 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] उदगब्भे णं भंते! उदगब्भे त्ति कालओ केवच्चिरं होइ? गोयमा! जहन्नेणं एकं समयं, उक्कोसेणं छम्मासा। तिरिक्खजोणियगब्भे णं भंते! तिरिक्खजोणियगब्भे त्ति कालओ केवच्चिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अट्ठ संवच्छराइं। मनुस्सीगब्भे णं भंते! मनुस्सीगब्भे त्ति कालओ केवच्चिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं बारस संवच्छराइं।

Translated Sutra: ભગવન્‌ ! ઉદક ગર્ભ, કેટલો કાળ ઉદકગર્ભરૂપે રહે ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ. ભગવન્! તિર્યંચયોનિક ગર્ભ કેટલો કાળ તિર્યંચયોનિક ગર્ભરૂપે રહે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી આઠ વર્ષ. ભગવન્‌ ! માનુષી ગર્ભ કેટલો કાળ માનુષી ગર્ભરૂપે રહે? જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ૧૨ – વર્ષ.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-५ अन्यतीर्थिक Gujarati 125 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कायभवत्थे णं भंते! कायभवत्थे त्ति कालओ केवच्चिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं चउवीसं संवच्छराइं।

Translated Sutra: સૂત્ર– ૧૨૫. ભગવન્‌ ! કાયભવસ્થ કેટલો કાળ કાયભવસ્થ રહે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ૨૪ વર્ષ સુધી કાયભવસ્થ, તે જ ગર્ભ સ્થાનમાં બે જન્મ મરણ કરતાં કાયભવસ્થ રૂપે રહે છે.. સૂત્ર– ૧૨૬. ભગવન્‌ ! માનુષી અને પંચેન્દ્રિય તિર્યંચણીને યોનિગત બીજ કેટલો કાળ સુધી યોનિભૂત રૂપે રહે? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત,
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-५ अन्यतीर्थिक Gujarati 127 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] एगजीवे णं भंते! एगभवग्गहणेणं केवइयाणं पुत्तत्ताए हव्वामागच्छइ? गोयमा! जहन्नेणं इक्कस्स वा दोण्ह वा तिण्ह वा, उक्कोसेणं सयपुहत्तस्स जीवा णं पुत्तत्ताए हव्वमागच्छंति।

Translated Sutra: સૂત્ર– ૧૨૭. ભગવન્‌ ! એક જીવ, એક ભવની અપેક્ષાએ કેટલા જીવોનો પુત્ર થઇ શકે? ગૌતમ ! એક જીવ એક ભવમાં જઘન્યથી એક જીવનો,, બે કે ત્રણ જીવોનો અને ઉત્કૃષ્ટથી શત પૃથક્ત્વ જીવનો પુત્ર થાય. સૂત્ર– ૧૨૮. ભગવન્‌ ! એક જીવને એક ભવમાં કેટલા જીવ પુત્રરૂપે ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણ જીવ. ઉત્કૃષ્ટ થી લાખ પૃથક્ત્વ જીવો
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-५ अन्यतीर्थिक Gujarati 134 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे नामं नगरे होत्था–सामी समोसढे जाव परिसा पडिगया। तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेट्ठे अंतेवासी इंदभूई नामं अनगारे जाव संखित्तविपुलतेयलेस्से छट्ठंछट्ठेणं अनिक्खित्तेणं तवोकम्मेणं संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ। तए णं भगवं गोयमे छट्ठक्खमणपारणगंसि पढमाए पोरिसीए सज्झायं करेइ, बीयाए पोरिसीए ज्झाणं ज्झियाइ, तइयाए पोरिसीए अतुरियमचवलमसंभंते मुहपोत्तियं पडिलेहेइ, पडिलेहेत्ता भायणवत्थाइं पडिलेहेइ, पडिलेहेत्ता भायणाइं पमज्जइ, पमज्जित्ता भायणाइं उग्गाहेइ, उग्गाहेत्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ,

Translated Sutra: તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું યાવત્‌ ધર્મોપદેશ સાંભળી પર્ષદા પાછી ફરી, તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઇન્દ્રભૂતિ નામે અણગાર યાવત્‌ સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યાવાળા, નિરંતર છઠ્ઠનો તપકર્મપૂર્વક સંયમ અને તપ વડે આત્માને ભાવતા યાવત્‌ વિચરતા હતા. ત્યારે તે ગૌતમસ્વામી છઠ્ઠના પારણા દિને
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-५ अन्यतीर्थिक Gujarati 135 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तहारूवं णं भंते! समणं वा माहणं वा पज्जुवासमाणस्स किंफला पज्जुवासणा? गोयमा! सवणफला। से णं भंते! सवणे किंफले? नाणफले। से णं भंते! नाणे किंफले? विन्नाणफले। से णं भंते! विण्णाणे किंफले? पच्चक्खाणफले। से णं भंते! पच्चक्खाणे किंफले? संजमफले। से णं भंते! संजमे किंफले? अणण्हयफले। से णं भंते! अणण्हए किंफले? तवफले। से णं भंते! तवे किंफले? वोदाणफले। से णं भंते! वोदाणे किंफले? अकिरियाफले। सा णं भंते! अकिरिया किंफला? सिद्धिपज्जवसाणफला–पन्नत्ता गोयमा!

Translated Sutra: સૂત્ર– ૧૩૫. ભગવન્‌ ! તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણની પર્યુપાસના કરનારને પર્યુપાસનાનું ફળ શું ? ગૌતમ ! પર્યુપાસનાનું ફળ શાસ્ત્ર શ્રવણ છે. ભગવન્‌ ! શ્રવણનું ફળ શું? – ગૌતમ! શ્રવણનું ફળ જ્ઞાન છે. ભગવન્‌ ! જ્ઞાનનું શું ફળ છે? – ગૌતમ! જ્ઞાનનું ફળવિજ્ઞાન છે. ભગવન્‌ ! વિજ્ઞાનનું ફળ શું છે? – ગૌતમ! વિજ્ઞાનનું ફળ પચ્ચક્‌ખાણ છે. ભગવન્‌
Showing 901 to 950 of 3444 Results