Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (1495)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Prashnavyakaran પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર Ardha-Magadhi

आस्रवद्वार श्रुतस्कंध-१

अध्ययन-४ अब्रह्म

Gujarati 19 Sutra Ang-10 View Detail
Mool Sutra: [सूत्र] तं च पुण निसेवंति सुरगणा सअच्छरा मोह मोहिय मती, असुर भयग गरुल विज्जु जलण दीव उदहि दिस पवण थणिया। अणवण्णिय पणवण्णिय इसिवादिय भूयवादियकंदिय महाकंदिय कूहंड पतगदेवा, पिसाय भूय जक्ख रक्खस किन्नर किंपुरिस महोरग गंधव्व तिरिय जोइस विमाणवासि मणुयगणा, जलयर थलयर खहयराय मोहपडिबद्धचित्ता अवितण्हा कामभोग-तिसिया, तण्हाए बलवईए महईए समभिभूया गढिया य अतिमुच्छिया य, अबंभे ओसण्णा, तामसेन भावेण अणुम्मुक्का, दंसण-चरित्तमोहस्स पंजरं पिव करेंतिअन्नोन्नं सेवमाणा। भुज्जो असुर सुर तिरिय मणुय भोगरत्ति विहार संपउत्ता य चक्कवट्टी सुरनरवतिसक्कया सुरवरव्व देवलोए भरह नग नगर नियम

Translated Sutra: [૧] આ અબ્રહ્મને અપ્સરાઓ, દેવાંગનાઓ સહિત સુરગણ પણ સેવે છે. કયા દેવો તે સેવે છે?. મોહથી મોહિત મતિવાળા, અસુર, નાગ, ગરુડ, સુવર્ણ, વિદ્યુત, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિશિ, વાયુ, સ્તનિતકુમાર દેવો અબ્રહ્મનું સેવન કરે છે. અણપન્ની, પણપન્ની, ઋષિવાદિક, ભૂતવાદિક, ક્રંદિત, મહાક્રંદિત, કૂષ્માંડ અને પતંગદેવો તથા પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ,
Prashnavyakaran પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર Ardha-Magadhi

आस्रवद्वार श्रुतस्कंध-१

अध्ययन-५ परिग्रह

Gujarati 23 Sutra Ang-10 View Detail
Mool Sutra: [सूत्र] तं च पुण परिग्गहं ममायंति लोभघत्था भवनवरविमाणवासिणो परिग्गहरुयी परिग्गहे विविहकरण-बुद्धी, देवनिकाया य–असुर भुयग गरुल विज्जु जलण दीव उदहि दिसि पवण थणिय अणवण्णिय पणवण्णिय इसिवासिय भूतवा-इय कंदिय महाकंदिय कुहंडपतगदेवा, पिसाय भूय जक्ख रक्खस किन्नर किंपुरिस महोरग गंधव्वा य तिरियवासी। पंचविहा जोइसिया य देवा, –बहस्सती चंद सूर सुक्क सनिच्छरा, राहु धूमकेउ बुधा य अंगारका य तत्ततवणिज्जकनगवण्णा, जे य गहा जोइसम्मि चारं चरंति, केऊ य गतिरतीया, अट्ठावीसतिविहा य नक्खत्तदेवगणा, नानासंठाणसंठियाओ य तारगाओ, ठियलेस्सा चारिणो य अविस्साम मंडलगती उवरिचरा। उड्ढलोगवासी दुविहा

Translated Sutra: સૂત્ર– ૨૩. પૂર્વોક્ત પરિગ્રહના લોભથી ગ્રસ્ત, પરિગ્રહ પ્રત્યે રુચિ રાખનાર, ઉત્તમ ભવન અને વિમાન નિવાસી, મમત્વપૂર્વક પરિગ્રહને ગ્રહણ કરે છે. પરિગ્રહરૂચિ, વિવિધ પરિગ્રહ કરવાની બુદ્ધિવાળા દેવનિકાય જેમ કે. અસુર, નાગ, સુવર્ણ, વિદ્યુત, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિશિ, વાયુ, સ્તનિત – કુમારો તથા અણપન્નિ, પણપન્નિ, ઋષિવાદી, ભૂતવાદી,
Prashnavyakaran પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર Ardha-Magadhi

आस्रवद्वार श्रुतस्कंध-१

अध्ययन-५ परिग्रह

Gujarati 25 Gatha Ang-10 View Detail
Mool Sutra: [गाथा] एएहिं पंचहिं असंवरेहिं रयमादिणित्तु अनुसमयं । चउव्विहगतिपेरंतं, अनुपरियट्टंति संसारं ॥

Translated Sutra: વર્ણન સૂત્ર સંદર્ભ: પાંચ ગાથા. અનુવાદ: સૂત્ર– ૨૫. આ પૂર્વોક્ત પાંચ આસ્રવદ્વારોના નિમિત્તે જીવ પ્રતિસમય કર્મરૂપી રજનો સંચય કરી ચાર ગતિરૂપ સંસારમાં ભમે છે. સૂત્ર– ૨૬. જે અકૃતપુન્યવાન્‌ ધર્મને સાંભળતા નથી, સાંભળીને જે પ્રમાદ કરે છે, તે અનંતકાળ સુધી ચાર ગતિમાં ગમનાગમન કરે છે. સૂત્ર– ૨૭. જે પુરુષ મિથ્યાદૃષ્ટિ,
Prashnavyakaran પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર Ardha-Magadhi

संवर द्वार श्रुतस्कंध-२

अध्ययन-१ अहिंसा

Gujarati 32 Gatha Ang-10 View Detail
Mool Sutra: [गाथा] तत्थ पढमं अहिंसा, तसथावरसव्वभूयखेमकरी । तीसे सभावणाए, किंचि वोच्छं गुणुद्देसं ॥

Translated Sutra: સૂત્ર– ૩૨. સંવરદ્વારોમાં પહેલી અહિંસા – ત્રસ, સ્થાવર સર્વે જીવોને કુશલકારી છે. હું પાંચ ભાવનાઓ સહિત તેના કંઈક ગુણોનું કથન કરીશ. સૂત્ર– ૩૩. હે સુવ્રત ! તે આ પ્રમાણે છે – આ મહાવ્રત સર્વલોક માટે હિતકારી છે, શ્રુતસાગરમાં તેનો ઉપદેશ કરાયેલ છે. તપ અને સંયમરુપ મહાવ્રત છે, આ ઉત્તમવ્રતોમાં શીલ અને ગુણનો સમૂહ છે. સત્ય,
Prashnavyakaran પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર Ardha-Magadhi

संवर द्वार श्रुतस्कंध-२

अध्ययन-२ सत्य

Gujarati 36 Sutra Ang-10 View Detail
Mool Sutra: [सूत्र] जंबू! बितियं च सच्चवयणं–सुद्धं सुइयं सिवं सुजायं सुभासियं सुव्वयं सुकहियं सुदिट्ठं सुपतिट्ठियं सुपतिट्ठियजसं सुसंजमियवयणबुइयं सुरवर नरवसभ पवर बलवग सुविहियजण बहुमयं परमसाहु-धम्मचरणं तव नियम परिग्गहियं सुगतिपहदेसगं च लोगुत्तमं वयमिणं विज्जाहरगगणगमणविज्जाण साहकं सग्गमग्गसिद्धिपहदेसकं अवितहं, तं सच्चं उज्जुयं अकुडिलं भूयत्थं, अत्थतो विसुद्धं उज्जोयकरं पभासकं भवति सव्वभावाण जीवलोगे अविसंवादि जहत्थमधुरं पच्चक्खं दइवयं व जं तं अच्छेरकारकं अवत्थंतरेसु बहुएसु माणुसाणं। सच्चेण महासमुद्दमज्झे चिट्ठंति, न निमज्जंति मूढाणिया वि पोया। सच्चेण य उदगसंभमंसि

Translated Sutra: હે જંબૂ ! બીજું સંવર – સત્ય વચન છે. તે શુદ્ધ, શુચિ, શિવ, સુજાત, સુ – ભાષિત, સુવ્રત, સુકથિત, સુદૃષ્ટ, સુપ્રતિષ્ઠિત, સુપ્રતિષ્ઠિતયશ, સુસંયમિત વચનથી કહેવાયેલ છે. તે સુરવર, નર વૃષભ, પ્રવર બલધારી અને સુવિહિત લોકોને બહુમત છે. પરમ સાધુજનનું ધર્મ અનુષ્ઠાન, તપ – નિયમથી પરિગૃહીત, સુગતિના પથનું પ્રદર્શક અને લોકમાં ઉત્તમ આ વ્રત
Prashnavyakaran પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર Ardha-Magadhi

संवर द्वार श्रुतस्कंध-२

अध्ययन-२ सत्य

Gujarati 37 Sutra Ang-10 View Detail
Mool Sutra: [सूत्र] इमं च अलिय पिसुण फरुस कडुय चवल वयण परिरक्खणट्ठयाए पावयणं भगवया सुकहियं अत्तहियं पेच्चाभाविकं आगमेसिभद्दं सुद्धं नेयाउयं अकुडिलं अणुत्तरं सव्वदुक्खपावाणं विओसमणं। तस्स इमा पंच भावणाओ बितियस्स वयस्स अलियवयणवेरमण परिरक्खणट्ठयाए। पढमं–सोऊणं संवरट्ठं परमट्ठं, सुट्ठु जाणिऊण न वेगियं न तुरियं न चवलं न कडुयं न फरुसं न साहसं न य परस्स पीलाकरं सावज्जं, सच्चं च हियं च मियं चगाहकं च सुद्धं संगयमकाहलं च समिक्खितं संजतेण कालम्मि य वत्तव्वं। एवं अणुवीइसमितिजोगेण भाविओ भवति अंतरप्पा, संजय कर चरण नयण वयणो सूरो सच्चज्जवसंपण्णो। बितियं–कोहो ण सेवियव्वो। कुद्धो चंडिक्किओ

Translated Sutra: આ અલિક, પિશુન, કઠોર, કટુક, ચપળ વચનોથી રક્ષણ કરવા માટે ભગવંતે આ પ્રવચન સારી રીતે કહેલ છે, જે આત્મહિતકર, જન્માંતરમાં શુભ ભાવના યુક્ત, ભાવિમાં કલ્યાણકર, શુદ્ધ, નૈયાયિક, અકુટિલ, અનુત્તર, સર્વદુઃખ અને પાપનું ઉપશામક છે. તેની આ પાંચ ભાવના છે, જે અસત્યવચન વિરમણ – બીજા વ્રતના રક્ષણાર્થે છે – ૧. અનુવીચિભાષણ – સંવરનો અર્થ
Prashnavyakaran પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર Ardha-Magadhi

संवर द्वार श्रुतस्कंध-२

अध्ययन-३ दत्तानुज्ञा

Gujarati 38 Sutra Ang-10 View Detail
Mool Sutra: [सूत्र] जंबू! दत्ताणुण्णायसंवरो नाम होति ततियं–सुव्वतं महव्वतं गुणव्वतं परदव्वहरणपडिविरइकरणजुत्तं अपरिमियमणं-ततण्हामणुगय महिच्छ मणवयणकलुस आयाणसुनिग्गहियं सुसंजमियमण हत्थ पायनिहुयं निग्गंथं नेट्ठिकं निरुत्तं निरासवं निब्भयं विमुत्तं उत्तमनरवसभ पवरबलवग सुविहिय-जनसंमतं परमसाहुधम्मचरणं। जत्थ य गामागर नगर निगम खेड कब्बड मडंब दोणमुह संवाह पट्टणासमगयं च किंचि दव्वं मणि मुत्त सिल प्पवाल कंस दूस रयय वरकणग रयणमादिं पडियं पम्हुट्ठं विप्पणट्ठं न कप्पति कस्सति कहेउं वा गेण्हिउं वा। अहिरण्णसुवण्णिकेण समलेट्ठुकंचनेनं अपरिग्गहसंवुडेणं लोगंमि विहरियव्वं। जं

Translated Sutra: હે જંબૂ ! ત્રીજું સંવરદ્વાર ‘‘દત્તાનુજ્ઞાત’’ નામે છે. હે સુવ્રત ! આ મહાવ્રત છે તથા અણુવ્રત પણ છે. આ પરકીય દ્રવ્યના હરણની નિવૃત્તિરૂપ ક્રિયાથી યુક્ત છે. આ વ્રત. અપરિમિત – અનંત તૃષ્ણાથી અનુગત મહાઅભિલાષાથી યુક્ત મન, વચન દ્વારા પાપમય પરદ્રવ્ય – હરણનો સમ્યક્‌ નિગ્રહ કરે છે. આ વ્રતના પ્રભાવે. મન સુસંયમિત થાય છે. હાથ
Prashnavyakaran પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર Ardha-Magadhi

संवर द्वार श्रुतस्कंध-२

अध्ययन-४ ब्रह्मचर्य

Gujarati 39 Sutra Ang-10 View Detail
Mool Sutra: [सूत्र] जंबू! एत्तो य बंभचेरं–उत्तम तव नियम णाण दंसण चरित्त सम्मत्त विणयमूलं जम नियम गुणप्पहाणजुतं हिमवंत-महंत तेयमंतं पसत्थ गंभीर थिमित मज्झं अज्जवसाहुजणाचरितं मोक्खमग्गं विसुद्ध सिद्धिगति निलयंसासयमव्वाबाहमपुणब्भवं पसत्थं सोमं सुभं सिवमचल-मक्खयकरं जतिवर सारक्खियं सुचरियं सुसाहियं नवरि मुणिवरेहिं महापुरिस धीर सूर धम्मिय धितिमंताण य सया विसुद्धं भव्वं भव्वजणानुचिण्णं निस्संकियं निब्भयं नित्तुसं निरायासं निरुवलेवं निव्वुतिधरं नियम निप्पकंपं तवसंजममूलदलिय नेम्मं पंचमहव्वयसुरक्खियं समितिगुत्तिगुत्तं ज्झाणवरकवाडसुकयं अज्झप्पदिण्णफलिहं संणद्धोत्थइयदुग्गइपहं

Translated Sutra: સૂત્ર– ૩૯. હે જંબૂ ! હવે બ્રહ્મચર્ય – જે ઉત્તમ તપ, નિયમ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સમ્યક્ત્વ, વિનયનું મૂળ છે. યમ, નિયમ, ગુણપ્રધાન યુક્ત છે. હિમવંત પર્વતથી મહાન, તેજોમય, પ્રશસ્ત – ગંભીર – સ્તિમિત – મધ્ય છે. સરળાત્મા સાધુજન દ્વારા આચરિત, મોક્ષનો માર્ગ છે. વિશુદ્ધ સિદ્ધિ ગતિના આવાસરૂપ છે. શાશ્વત – અવ્યાબાધ – પુનર્ભવ રહિતકર્તા
Prashnavyakaran પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર Ardha-Magadhi

संवर द्वार श्रुतस्कंध-२

अध्ययन-५ अपरिग्रह

Gujarati 45 Sutra Ang-10 View Detail
Mool Sutra: [सूत्र] जो सो वीरवरवयणविरतिपवित्थर-बहुविहप्पकारो सम्मत्तविसुद्धमूलो धितिकंदो विणयवेइओ निग्गततिलोक्कविपुल-जसनिचियपीणपीवरसुजातखंधो पंचमहव्वयविसालसालो भावणतयंत ज्झाण सुभजोग नाण पल्लववरंकुरधरो बहुगुणकुसुमसमिद्धो सीलसुगंधो अणण्हयफलो पुणो य मोक्खवरबीजसारो मंदरगिरि सिहरचूलिका इव इमस्स मोक्खर मोत्तिमग्गस्स सिहरभूओ संवर-वरपायवो। चरिमं संवरदारं। जत्थ न कप्पइ गामागर नगर खेड कब्बड मडंब दोणमुह पट्टणासमगयं च किंचि अप्पं व बहुं व अणुं व थूलं व तस थावरकाय दव्वजायं मणसा वि परिघेत्तुं। न हिरण्ण सुवण्ण खेत्त वत्थुं, न दासी दास भयक पेस हय गय गवेलगं व, न जाण जुग्ग सयणासणाइं,

Translated Sutra: જે તે વીરવરના વચનથી પરિગ્રહ વિરતિના વિસ્તાર વડે આ સંવર વૃક્ષ અર્થાત અપરિગ્રહ નામનું અંતિમ સંવર દ્વાર ઘણા પ્રકારનું છે. સમ્યગ્‌ દર્શન તેનું વિશુદ્ધ મૂળ છે. ધૃતિ કંદ છે, વિનય વેદિકા છે, ત્રણ લોકમાં ફેલાયેલ વિપુલ યશ સઘન, મહાન્‌, સુનિર્મિત સ્કંધ છે. પાંચ મહાવ્રત વિશાળ શાખા છે. ભાવના રુપ ત્વચા છે. ધ્યાન – શુભ યોગ
Pushpika પૂષ્પિકા Ardha-Magadhi

अध्ययन-३ शुक्र

Gujarati 5 Sutra Upang-10 View Detail
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुप्फियाणं दोच्चस्स अज्झयणस्स अयमट्ठे पन्नत्ते, तच्चस्स णं भंते! अज्झयणस्स पुप्फियाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पन्नत्ते? एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं रायगिहे नयरे। गुणसिलए चेइए। सेणिए राया। सामी समोसढे। परिसा निग्गया। तेणं कालेणं तेणं समएणं सुक्के महग्गहे सुक्कवडिंसए विमाने सुक्कंसि सीहासनंसि चउहिं सामानियसाहस्सीहिं जहेव चंदो तहेव आगओ, नट्टविहिं उवदंसित्ता पडिगओ। भंते! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं पुच्छा। कूडागारसाला दिट्ठंतो। एवं खलु गोयमा! तेणं कालेणं तेणं समएणं वाणारसी

Translated Sutra: સૂત્ર– ૫. ભગવન્‌ ! જો નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવંત મહાવીરે પુષ્પિકા ઉપાંગના બીજા અધ્યયનનો આ અર્થ કહ્યો છે તો, ભગવંત મહાવીરે ત્રીજા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? હે જમ્બૂ ! તે કાળે રાજગૃહ નામે નગર હતું, ગુણશીલ નામે ચૈત્ય હતું, ત્યાં શ્રેણિક નામે રાજા હતો. કોઈ દિવસે ભગવંત મહાવીર સ્વામી સમોસર્યા, દર્શનાર્થે પર્ષદા
Pushpika પૂષ્પિકા Ardha-Magadhi

अध्ययन-४ बहुपुत्रिका

Gujarati 8 Sutra Upang-10 View Detail
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुप्फियाणं तच्चस्स अज्झयणस्स अयमट्ठे पन्नत्ते, चउत्थस्स णं भंते! अज्झयणस्स पुप्फियाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पन्नत्ते? एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं रायगिहे नामं नयरे। गुणसिलए चेइए। सेणिए राया। सामी समोसढे। परिसा निग्गया। तेणं कालेणं तेणं समएणं बहुपुत्तिया देवी सोहम्मे कप्पे बहुपुत्तिए विमाने सभाए सुहम्माए बहुपुत्तियंसि सोहासणंसि चउहिं सामानियसाहस्सीहिं चउहिं महत्तरियाहिं जहा सूरियाभे जाव भुंजमाणी विहरइ। इमं च णं केवलकप्पं जंबुद्दीवं दीवं विउलेणं ओहिणा आभोएमाणी-आभोएमाणी

Translated Sutra: ભગવન્‌ ! જો નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવંત મહાવીરે પુષ્પિકા ઉપાંગના ત્રીજા અધ્યયનનો આ અર્થ કહ્યો છે તો, ભગવંત મહાવીરે ચોથા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? નિશ્ચે હે જંબૂ! તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતુ, ગુણશીલ નામે ચૈત્ય હતુ, શ્રેણિક નામે રાજા હતો. ભગવંત મહાવીર સ્વામી સમોસર્યા, પર્ષદા દર્શનાર્થે નીકળી. તે કાળે
Rajprashniya રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

सूर्याभदेव प्रकरण

Gujarati 5 Sutra Upang-02 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं सूरियाभे देवे सोहम्मे कप्पे सूरियाभे विमाने सभाए सुहम्माए सूरियाभंसि सीहासनंसि चउहिं सामानियसाहस्सीहिं, चउहिं अग्गमहिसीहिं सपरिवाराहिं, तिहिं परिसाहिं, सत्तहिं अनिएहिं, सत्तहिं अनियाहिवईहिं, सोलसहिं आयरक्खदेवसाहस्सीहिं, अन्नेहिं बहूहिं सूरियाभ-विमानवासीहिं वेमानिएहिं देवेहिं देवीहिं य सद्धिं संपरिवुडे महयाहयनट्ट गीय वाइय तंती तल ताल तुडिय घन मुइंग पडुप्पवादियरवेणं दिव्वाइं भोगभोगाइं भुंजमाणे विहरति, इमं च णं केवलकप्पं जंबुद्दीवं दीवं विउलेणं ओहिणा आभोएमाणे-आभोएमाणे पासति। तत्थ समणं भगवं महावीरं जंबुद्दीवे (दीवे?) भारहे

Translated Sutra: [૧] તે કાળે, તે સમયે સૂર્યાભદેવ સૌધર્મકલ્પમાં સૂર્યાભવિમાનમાં સુધર્માસભામાં સૂર્યાભ સિંહાસન ઉપર ૪૦૦૦ સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિષીઓ, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણા સૂર્યાભવિમાનવાસી વૈમાનિક દેવો – દેવીઓ સાથે સંપરીવરીને મોટેથી વગાડતા વાદ્ય, નૃત્ય, ગીત, વાજિંત્ર,
Rajprashniya રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

सूर्याभदेव प्रकरण

Gujarati 6 Sutra Upang-02 View Detail
Mool Sutra: [सूत्र] तए णं तस्स सूरियाभस्स इमे एयारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुपज्जित्था–सेयं महावीरे जंबुद्दीवे भारहे वासे आमलकप्पाए नयरीए बहिया अंबसालवने चेइए अहापडिरूवं ओग्गहं ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ... ...तं महाफलं खलु तहारूवाणं अरहंताणं नामगोयस्स वि सवणयाए किमंग पुन अभिगमन वंदन नमंसण पडिपुच्छण पज्जुयासणयाए एगस्स वि आयरियस्स धम्मियस्स सुववणस्स सवणयाए किमंग पुण विउलस्स अट्ठस्स गहणयाए तं गच्छामि णं समणं भगवं महावीरं वंदामि नमंसामि जाव पज्जुवासामि एयं मे पेच्चा हियाए सुहाए खमाए दयाए निस्सेयसाए आनुगामियताए भविस्सतित्ति कट्टु

Translated Sutra: [૧] ત્યારે તે સૂર્યાભદેવને આ આવા સ્વરૂપનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ સમુત્પન્ન થયો. [૨] એ પ્રમાણે મારે શ્રેયસ્કર છે કે – શ્રમણ ભગવન્‌ મહાવીર જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આમલકલ્પા નગરીની બહાર આમ્રશાલવન ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહ અવગ્રહીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે, તેવા સ્વરૂપના
Rajprashniya રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

सूर्याभदेव प्रकरण

Gujarati 7 Sutra Upang-02 View Detail
Mool Sutra: [सूत्र] एवं खलु देवानुप्पिया! समणे भगवं महावीरे जंबुद्दीवे दीवे भारहे वासे आमलकप्पाए नयरीए बहिया अंबसालवने चेइए अहापडिरूवं ओग्गहं ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ तं गच्छह णं तुमे देवानुप्पिया! जंबुद्दीवं दीवं भारहं वासं आमलकप्पं नयरिं अंबसालवनं चेइयं समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदह नमंसह, वंदित्ता नमंसित्ता साइं-साइं नामगोयाइं साहेइ, ... ... साहित्ता समणस्स भगवओ महावीरस्स सव्वओ समंता जोयणपरिमंडलं जं किंचि तणं वा पत्तं वा कट्ठं वा सक्करं वा असुइं अचोक्खं पूइयं दुब्भिगंधं तं सव्वं आहुणिय-आहुणिय एगंते एडेह, एडेत्ता

Translated Sutra: [૧] હે દેવાનુપ્રિય! નિશ્ચે શ્રમણ ભગવંત મહાવીર જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં આમલકલ્પા નગરી બહાર આમ્રશાલવન ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહ અવગ્રહી સંયમ – તપથી આત્માને ભાવતા રહ્યા છે. [૨] હે દેવાનુપ્રિય ! તું જા, જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આમલકલ્પા નગરીમાં આમ્રશાલવન ચૈત્યમાં શ્રમણ ભગવન્‌ મહાવીરને ત્રણ વખત આદક્ષિણ
Rajprashniya રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

सूर्याभदेव प्रकरण

Gujarati 12 Sutra Upang-02 View Detail
Mool Sutra: [सूत्र] तए णं से पायत्ताणियाहिवती देवे सूरियाभेणं देवेणं एवं वुत्ते समाणे हट्ठतुट्ठ-चित्तमानंदिए पीइमने परमसोमनस्सिए हरिसवसविसप्पमाणहियए करयलपरिग्गहियं दसनहं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु एवं देवो! तहत्ति आणाए विनएणं वयणं पडिसुणेंति, पडिसुणेत्ता जेणेव सूरियाभे विमाने जेणेव सभा सुहम्मा जेणेव मेघोघरसिय-गंभीरमहुरसद्दा जोयणपरिमंडला सुस्सरा घंटा तेणेव उवागच्छति, उवागच्छित्ता तं मेघोघरसियगंभीरमहुरसद्दं सूसरं घंटं तिक्खुत्तो उल्लालेति। तए णं तीसे मेघोघरसियगंभीरमहुरसद्दाए जोयणपरिमंडलाए सूसराए घंटाए तिक्खुत्तो उल्लालियाए समाणीए से सूरियाभे विमाने पासायविमान-निक्खुडावडियसद्दघंटापडिसुया-सयसहस्ससंकुले

Translated Sutra: ત્યારે તે પદાનિકાધિપતિ દેવ, સૂર્યાભદેવે આમ કહેતા હૃષ્ટ – તુષ્ટ યાવત્‌ હૃદયી થઈ, હે દેવ ! ‘તહત્તિ’ કહી વિનયથી આજ્ઞાવચનો સ્વીકારીને સૂર્યાભવિમાનમાં સુધર્માસભામાં મેઘના સમૂહ જેવા ગંભીર મધુર શબ્દો કરતી, યોજન પરિમંડલ સુસ્વરા ઘંટા પાસે આવે છે, આવીને ત્રણ વખત તે સુસ્વરા ઘંટાને વગાડે છે. ત્યારે તે મેઘના સમૂહ જેવા
Rajprashniya રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

सूर्याभदेव प्रकरण

Gujarati 15 Sutra Upang-02 View Detail
Mool Sutra: [सूत्र] तए णं से आभिओगिए देवे सूरियाभेणं देवेणं एवं वुत्ते समाणे हट्ठतुट्ठ चित्तमानंदिए पीइमने परमसोमनस्सिए हरिसवस विसप्पमाणहियए करयलपरिग्गहियं दसनहं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु एवं देवो! तहत्ति आणाए विनएणं वयणं पडिसुणेइ, पडिसुणित्ता उत्तरपुरत्थिमं दिसीभागं अवक्कमंति, अवक्कमित्ता वेउव्वियसमुग्घाएणं समोहण्णइ, समोहणित्ता संखेज्जाइं जोयणाइं दंडं निसिरति, तं जहा–रयनाणं वइराणं वेरुलियाणं लोहियक्खाणं मसारगल्लाणं हंसगब्भाणं पुलगाणं सोगंधियाणं जोईरसाणं अंजनाणं अंजनंपुलगाणं रययाणं जायरूवाणं अंकाणं फलिहाणं रिट्ठाणं अहाबायरे पोग्गले परिसाडेइ, परिसाडित्ता

Translated Sutra: [૧] ત્યારે તે આભિયોગિક દેવ, સૂર્યાભદેવે આમ કહેતા હર્ષિત, સંતુષ્ટ યાવત્‌ પ્રસન્ન હૃદયી થઈ, બે હાથ જોડી યાવત્‌ આજ્ઞા સ્વીકારીને ઈશાન કોણમાં જાય છે, જઈને વૈક્રિય સમુદ્‌ઘાતથી સમવહત થઈને સંખ્યાત યોજન યાવત્‌ યથાબાદર પુદ્‌ગલો છોડીને અને યથાસૂક્ષ્મ પુદ્‌ગલ ગ્રહણ કરે છે. બીજી વખત પણ વૈક્રિય સમુદ્‌ઘાતથી સમવહત થઈને
Rajprashniya રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

सूर्याभदेव प्रकरण

Gujarati 16 Sutra Upang-02 View Detail
Mool Sutra: [सूत्र] तए णं से सूरियाभे देवे आभियोगस्स देवस्स अंतिए एयमट्ठं सोच्चा निसम्म हट्ठतुट्ठ चित्तमानंदिए पीइमने परमसोमनस्सिए हरिसवस विसप्पमाणहियए दिव्वं जिणिंदाभिगमनजोग्गं उत्तरवेउव्वियरूवं विउव्वति, विउव्वित्ता चउहिं अग्गमहिसीहिं सपरिवाराहि, दोहिं अनिएहिं, तं जहा–गंधव्वाणिएण य नट्ठाणिएण य सद्धिं संपरिवुडे तं दिव्वं जाणविमानं अनुपयाहिणी-करेमाणे पुरत्थिमिल्लेणं तिसोमाणपडिरूवएणं दुरुहति, दुरुहित्ता जेणेव सीहासने तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासन-वरगए पुरत्थाभिमुहे सन्निसण्णे। तए णं तस्स सूरियाभस्स देवस्स चत्तारि सामानियसाहस्सीओ तं दिव्वं जाणविमानं

Translated Sutra: ત્યારે તે સૂર્યાભદેવ, આભિયોગિક દેવની પાસે આ અર્થને સાંભળી, સમજીહર્ષિત, સંતુષ્ટ થઇ યાવત્‌ પ્રસન્ન હૃદયી થઈ, દિવ્ય જિનેન્દ્રના અભિગમન માટે યોગ્ય એવા ઉત્તરવૈક્રિય રૂપને વિકુર્વે છે, વિકુર્વીને સપરિવાર ચાર અગ્રમહિષી અને બે અનીકો – ગંધર્વાનીક, નૃત્યાનીકની સાથે સંપરિવૃત્ત થઈ, તે દિવ્ય યાનવિમાનની પ્રદક્ષિણા
Rajprashniya રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

सूर्याभदेव प्रकरण

Gujarati 24 Sutra Upang-02 View Detail
Mool Sutra: [सूत्र] तए णं ते बहवे देवकुमारा य देवकुमारीओ य समामेव समोसरणं करेंति, करेत्ता तं चेव भाणियव्वं जाव दिव्वे देवरमणे पवत्ते यावि होत्था। तए णं ते बहवे देवकुमारा य देवकुमारीओ य समणस्स भगवओ महावीरस्स आवड पच्चावड सेढि पसेढि सोत्थिय सोवत्थिय पूसमाणव वद्धमाणग मच्छंडा मगरंडा जारा मारा फुल्लावलि पउमपत्त सागरतरंग वसंतलता पउमलयभत्तिचित्तं नामं दिव्वं नट्टविहिं उवदंसेंति। एवं च एक्किक्कियाए नट्टविहीए समोसरणादिया एसा वत्तव्वया जाव दिव्वे देवरमणे पवत्ते यावि होत्था। तए णं ते बहवे देवकुमारा य देवकुमारियाओ य समणस्स भगवओ महावीरस्स ईहामिअ उसभ तुरग नर मगर विहग वालग किन्नर रुरु

Translated Sutra: સૂત્ર– ૨૪. ત્યારપછી તે ઘણા દેવકુમારો, દેવકુમારીઓ એકસાથે એકઠા થયા, ત્યાંથી દિવ્ય દેવરમણમાં પ્રવૃત્ત થયા સુધીનું સર્વ કથન કહેવું. ત્યારપછી તે અનેક દેવકુમારો અને દેવકુમારીઓ શ્રમણ ભગવન્‌ મહાવીર સન્મુખ આવર્ત્ત, પ્રત્યાવર્ત્ત, શ્રેણિ, પ્રશ્રેણિ, સ્વસ્તિક, સૌવસ્તિક, પૂષ્યમાનક, મત્સ્યંડ, મકરંડક, જાર, માર, પુષ્પાવલિ,
Rajprashniya રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

सूर्याभदेव प्रकरण

Gujarati 27 Sutra Upang-02 View Detail
Mool Sutra: [सूत्र] कहिं णं भंते! सूरियाभस्स देवस्स सूरियाभे नामं विमाने पन्नत्ते? गोयमा! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जातो भूमिभागातो उड्ढं चंदिम सूरिय गहगण नक्खत्त तारारूवाणं पुरओ बहूइं जोयणाइं बहूइं जोयणसयाइं बहूइं जोयणसहस्साइं बहूइं जोयणसयसहस्साइं बहुईओ जोयणकोडीओ बहुईओ जोयणकोडाकोडीओ उड्ढं दूरं वीतीवइत्ता, एत्थ णं सोहम्मे नामं कप्पे पन्नत्ते–पाईणपडीणायते उदीणदाहिणवित्थिण्णे अद्धचंदसंठाणसंठिते अच्चिमालिभासरासिवण्णाभे, असंखेज्जाओ जोयणकोडाकोडीओ आयामविक्खंभेणं, असंखे-ज्जाओ जोयणकोडाकोडीओ परिक्खेवेणं, सव्वरयणामए

Translated Sutra: ભગવન્‌ ! સૂર્યાભદેવનું સૂર્યાભ નામક વિમાન ક્યાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે, આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂમિભાગથી ઊંચે ચંદ્ર – સૂર્ય – ગ્રહગણ – નક્ષત્ર – તારા એ બધાથી ઘણા યોજનો, ઘણા સેંકડો યોજનો, ઘણા હજારો યોજનો, ઘણા લાખો યોજનો, ઘણા કરોડો યોજનો, ઘણા હજાર કરોડો યોજનો ઊંચે દૂર ગયા
Rajprashniya રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

सूर्याभदेव प्रकरण

Gujarati 28 Sutra Upang-02 View Detail
Mool Sutra: [सूत्र] तेसि णं दाराणं उभओ पासे दुहओ निसीहियाए सोलस-सोलस वंदनकलसपरिवाडीओ पन्नत्ताओ। ते णं वंदनकलसा वरकमलपइट्ठाणा सुरभिवरवारिपडिपुण्णा चंदनकयचच्चागा आविद्धकंठेगुणा पउमुप्पलपिधाणा सव्वरयणामया अच्छा जाव पडिरूवा महया-महया महिंदकुंभसमाणा पन्नत्ता समणाउसो! तेसि णं दाराणं उभओ पासे दुहओ निसीहियाए सोलस-सोलस नागदंतपरिवाडीओ पन्नत्ताओ। ते णं नागदंता मुत्ताजालंतरुसियहेमजाल गवक्खजाल खिंखिणीघंटाजालपरिक्खित्ता अब्भुग्गया अभिनिसिट्ठा तिरियं सुसंपग्गहिया अहेपन्नगद्धरूवगा पन्नगद्धसंठाणसंठिया सव्व-वइरामया अच्छा जाव पडिरूवा महया-महया गयदंतसमाणा पन्नत्ता समणाउसो! तेसु

Translated Sutra: તે દ્વારોની બંને પડખે નિષિધિકાઓમાં ૧૬ – ૧૬ ચંદન કળશોની પંક્તિઓ કહી છે. તે ચંદન કળશો ઉત્તમ કળશો ઉપર પ્રતિષ્ઠિત છે. ઉત્તમ સુગંધી જળથી ભરેલ, ચંદન લેપથી ચર્ચિત, કંઠમાં રક્તસૂત્ર બાંધેલ, પદ્મોત્પલથી ઢાંકેલ મુખવાળા હતા. આ બધા કળશો સર્વરત્નમય, નિર્મળ યાવત્‌ બૃહત્‌ ઇન્દ્રકુંભ જેવા વિશાળ અને અતિરમણીય હતા. તે દ્વારોના
Rajprashniya રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

सूर्याभदेव प्रकरण

Gujarati 29 Sutra Upang-02 View Detail
Mool Sutra: [सूत्र] तेसिं णं दाराणं उभओ पासे दुहओ निसीहियाए सोलस-सोलस सालभंजिया-परिवाडीओ पन्नत्ताओ। ताओ णं सालभंजियाओ लीलट्ठियाओ सुपइट्ठियाओ सुअलंकियाओ नानाविहरागवसणाओ नानामल्लपिणद्धाओ मुट्ठिगेज्झसुमज्झाओ आमेलग-जमल जुयल वट्टिय अब्भुन्नय पीण रइय संठियपओहराओ रत्तावंगाओ असियकेसीओ मिउविसय पसत्थ लक्खण संवेल्लियग्गसिरयाओ ईसिं असोगवरपायवसमुट्ठियाओ वामहत्थग्गहियग्गसालाओ ईसिं अद्धच्छिकडक्खचिट्ठितेहिं लूसमाणीओ विव, चक्खुल्लोयणलेसेहिं अन्नमन्नं खिज्जमाणीओ विव, पुढविपरिणामाओ सासयभावमुवगयाओ चंदाननाओ चंदविलासिणीओ चंदद्धसमणिडालाओ चंदाहियसोमदंसणाओ उक्का विव उज्जोवेमाणाओ

Translated Sutra: તે દ્વારના બંને પડખે નિષિધિકાઓમાં સોળ – સોળ જાળ – કટકની પંક્તિ છે. તે જાલકટક સર્વરત્નમય, સ્વચ્છ યાવત્‌ પ્રતિરૂપ છે. તે દ્વારોના બંને પડખે નિષિધિકાઓમાં સોળ – સોળ ઘંટાની પંક્તિઓ કહી છે. તે ઘંટાનું વર્ણન આ પ્રમાણે છે – જાંબુનદમયી ઘંટા, વજ્રમય લોલક, વિવિધ મણિમય ઘંટાપાસા, તપનીયમય સાંકળો, રજતમય દોરડાઓ છે. તે ઘંટાઓ
Rajprashniya રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

सूर्याभदेव प्रकरण

Gujarati 30 Sutra Upang-02 View Detail
Mool Sutra: [सूत्र] सूरियाभे णं विमाने एगमेगे दारे अट्ठसयं चक्कज्झयाणं, एवं मिगज्झयाणं गरुडज्झयाणं रुच्छज्झयाणं छत्तज्झयाणं पिच्छज्झयाणं सउणिज्झयाणं सीहज्झयाणं, उसभज्झयाणं, अट्ठसयं सेयाणं चउ विसानाणं नागवरकेऊणं। एवामेव सपुव्वावरेणं सूरियाभे विमाने एगमेगे दारे असीयं असीयं केउसहस्सं भवति इति मक्खायं। तेसि णं दाराणं एगमेगे दारे पण्णट्ठिं-पण्णट्ठिं भोमा पन्नत्ता। तेसि णं भोमाणं भूमिभागा उल्लोया य भाणियव्वा तेसि णं भोमाणं बहुमज्झदेसभाए जाणि तेत्तीसमाणि भोमाणि । तेसि णं भोमाणं बहुमज्झदेसभागे पत्तेयं पत्तेयं सीहासने पन्नत्ते? सीहासनवण्णओ सपरिवारो। अवसेसेसु भोमेसु

Translated Sutra: સૂર્યાભ વિમાનના પ્રત્યેક દ્વારે ચક્રના ચિહ્નવાળી ૧૦૮ ધજાઓ છે. એ જ રીતે, મૃગના ચિહ્નવાળી, ગરુડના ચિહ્નવાળી, છત્રના ચિહ્નવાળી, પિચ્છના ચિહ્નવાળી, શકુનિના ચિહ્નવાળી, સિંહના ચિહ્નવાળી, વૃષભના ચિહ્નવાળી, ચાર દાંતવાળા શ્વેત હાથીના ચિહ્નવાળી અને ઉત્તમ નાગના ચિહ્નવાળી ૧૦૮ – ૧૦૮ધજાઓ ફરકે છે. આ પ્રમાણે બધી મળીને
Rajprashniya રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

सूर्याभदेव प्रकरण

Gujarati 31 Sutra Upang-02 View Detail
Mool Sutra: [सूत्र] तेसि णं वनसंडाणं अंतो बहुसमरमणिज्जा भूमिभागा पन्नत्ता–से जहानामए आलिंगपुक्खरेति वा जाव नानाविह पंचवण्णेहिं मणीहिं य तणेहिं य उवसोभिया। तेसि णं गंधो फासो णायव्वो जहक्कमं। तेसि णं भंते! तणाण य मणीण य पुव्वावरदाहिणुत्तरागतेहिं वातेहिं मंदायं-मंदायं एइयाणं वेइयाणं कंपियाणं फंदियाणं घट्टियाणं खोभियाण उदीरियाणं केरिसए सद्दे भवइ? गोयमा! से जहानामए सीयाए वा संदमाणीए वा रहस्स वा सच्छत्तस्स सज्झयस्स सघंटस्स सपडागस्स सतोरणवरस्स सनंदिघोसस्स सखिंखिणिहेमजालपरिखित्तस्स हेमवय चित्तविचित्त तिणिस कनगणिज्जुत्तदारुयायस्स सुसंपिणद्धारकमंडलधुरागस्स कालायससुकयणेमिजंतकम्मस्स

Translated Sutra: સૂત્ર– ૩૧. તે વનખંડોમાં બહુસમ રમણીય ભૂમિભાગ છે. જેમ કોઈ આલિંગ પુષ્કર(ઢોલકના ચામડાથી મઢેલ ભાગ)જેવું સપાટ છે. યાવત્‌ તે ભૂમિતલ વિવિધ પંચવર્ણી મણિ અને તૃણો વડે શોભિત છે. તેના ગંધ અને સ્પર્શ યથાક્રમે પૂર્વ સૂત્રમાં વર્ણવ્યા અનુસાર જાણવા. ભગવન્‌ ! તે તૃણ અને મણિઓ પૂર્વ – પશ્ચિમ – દક્ષિણ – ઉત્તરના વાયુના સ્પર્શથી
Rajprashniya રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

सूर्याभदेव प्रकरण

Gujarati 33 Sutra Upang-02 View Detail
Mool Sutra: [सूत्र] तेसि णं वनसंडाणं बहुमज्झदेसभाए पत्तेयं-पत्तेयं पासायवडेंसगा पन्नत्ता। ते णं पासायवडेंसगा पंच जोयणसयाइं उड्ढं उच्चत्तेणं, अड्ढाइज्जाइं जोयणसयाइं विक्खंभेणं अब्भुग्गयमूसिय-पहसिया इव तहेव बहुसमरमणिज्जभूमिभागो उल्लोओ सीहासनं सपरिवारं। तत्थं णं चत्तारि देवा महिड्ढिया महज्जुइया महाबला महायसा महासोक्खा महानुभागा पलिओवमट्ठितीया परिवसंति, तं जहा–असोए सत्तपण्णे चंपए चूए। सूरियाभस्स णं देवविमानस्स अंतो बहुसमरमणिज्जे भूमिभागे पन्नत्ते जाव तत्थ णं बहवे वेमाणिया देवा य देवीओ य आसयंति सयंति चिट्ठंति निसीयंति तुयट्टंति, हसंति रमंति ललंति कीलंति कित्तंति

Translated Sutra: તે વનખંડના બહુમધ્ય દેશભાગે પ્રત્યેકમાં પ્રાસાદાવતંસક(શ્રેષ્ઠ મહેલ) કહ્યા છે. તે પ્રાસાદાવતંસકો ૫૦૦ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, ૨૫૦ યોજન વિષ્કંભથી, પોતાની ઉજ્જવળ પ્રભાથી જાણે હસતા હોય એવા પ્રતીત થતા હતા. તેનો ભૂમિભાગ બહુસમ અને રમણીય હતો. તેના ચંદરવા, સપરિવાર સિંહાસન આદિ વર્ણન પૂર્વવત્‌ જાણવું. ત્યાં ચાર મહર્દ્ધિક
Rajprashniya રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

सूर्याभदेव प्रकरण

Gujarati 34 Sutra Upang-02 View Detail
Mool Sutra: [सूत्र] से णं एगाए पउमवरवेइयाए एगेण य वनसंडेण सव्वओ समंता संपरिखित्ते। सा णं पउमवरवेइया अद्धजोयणं उड्ढं उच्चत्तेणं, पंच धणुसयाइं विक्खंभेणं, उवकारियलेणसमा परिक्खेवेणं। तीसे णं पउमवरवेइयाए इमेयारूवे वण्णावासे पन्नत्ते, तं जहा–वइरामया नेमा रिट्ठामया पइट्ठाणा वेरुलियामया खंभा सुवण्णरुप्पामया फलगा लोहितक्खमईयो सूईओ वइरामया संधी नानामणिमया कलेवरा नानामणिमया कलेवरसंघाडगा नानामणिमया रूवा नानामणिमया रूव-संघाडगा अंकामया पक्खा पक्खबाहाओ, जोईरसमया वंसा वंसकवेल्लुयाओ रययामईओ पट्टियाओ जायरूवमईओ ओहाडणीओ, वइरामईओ उवरिपुंछणीओ सव्वसेयरययामए छायणे। सा णं पउमवरवेइया

Translated Sutra: તે ઉપરિકાલયન બધી દિશા – વિદિશાઓમાં ચોતરફથી એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી ઘેરાયેલ છે. તે પદ્મવરવેદિકા અર્ધ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, ૫૦૦ ધનુષ વિષ્કંભથી, ૫૦૦ ધનુષ પહોળી અને ઉપરિકાલયન જેટલી તેની પરિધિ છે. તે પદ્મવર વેદિકાનું વર્ણન – તે વેદિકા, વજ્રમય નેમ, રિષ્ટરત્નમય પ્રતિષ્ઠાન, વૈડૂર્યમય સ્તંભ, સોના – રૂપામય
Rajprashniya રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

सूर्याभदेव प्रकरण

Gujarati 36 Sutra Upang-02 View Detail
Mool Sutra: [सूत्र] तस्स णं मूलपासायवडेंसयस्स उत्तरपुरत्थिमेणं, एत्थ णं सभा सुहम्मा पन्नत्ता–एगं जोयणसयं आयामेणं, पन्नासं जोयणाइं विक्खंभेणं, बावत्तरिं जोयणाइं उड्ढं उच्चत्तेणं, अनेगखंभसयसन्निविट्ठा जाव अच्छरगणसंघसंविकिण्णा दिव्वतुडियसद्दसंपणाइया अच्छा जाव पडिरूवा। सभाए णं सुहम्माए तिदिसिं तओ दारा पन्नत्ता, तं जहा–पुरत्थिमेणं दाहिणेणं उत्तरेणं। ते णं दारा सोलस जोयणाइं उड्ढं उच्चत्तेणं, अट्ठ जोयणाइं विक्खंभेणं, तावतियं चेव पवेसेणं, सेया वरकनग-थूभियागा जाव वणमालाओ। तेसि णं दाराणं पुरओ पत्तेयं-पत्तेयं मुहमंडवे पन्नत्ते। ते णं मुहमंडवा एगं जोयणसयं आयामेणं, पन्नासं

Translated Sutra: તે મૂલ પ્રાસાદાવતંસકની પૂર્વે અહીં સુધર્માસભા કહી છે. તે ૧૦૦ યોજન લાંબી, ૫૦ યોજન પહોળી, ૭૨ યોજન ઊંચી, અનેકશત સ્તંભ સંનિવિષ્ટ છે, અભ્યુદ્‌ગત સુકૃત વજ્ર વેદિકા અને તોરણ, વર રચિત શાલભંજિકા યાવત્‌ અપ્સરાગણ સંઘથી વ્યાપ્ત, પ્રાસાદીય આદિ છે. તે સુધર્માસભામાં ત્રણ દિશામાં ત્રણ દ્વારો કહ્યા છે. તે આ – પૂર્વમાં, દક્ષિણમાં,
Rajprashniya રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

सूर्याभदेव प्रकरण

Gujarati 37 Sutra Upang-02 View Detail
Mool Sutra: [सूत्र] तस्स मानवगस्स चेइयखंभस्स पुरत्थिमेणं, एत्थ णं महेगा मणिपेढिया पन्नत्ता–अट्ठ जोयणाइं आयामविक्खंभेणं चत्तारि जोयणाइं बाहल्लेणं, सव्वमणिमई अच्छा जाव पडिरूवा। तीसे णं मणिपेढियाए उवरिं एत्थ णं महेगे सीहासणे पन्नत्ते–सीहासनवण्णतो सपरिवारो। तस्स णं मानवगस्स चेइयखंभस्स पच्चत्थिमेणं, एत्थ णं महेगा मणिपेढिया पन्नत्ता–अट्ठ जोयणाइं आयामविक्खंभेणं, चत्तारि जोयणाइं बाहल्लेणं, सव्वमणिमई अच्छा जाव पडिरूवा। तीसे णं मणिपेढियाए उवरिं, एत्थ णं महेगे देवसयणिज्जे पन्नत्ते। तस्स णं देवसयणिज्जस्स इमेयारूवे वण्णावासे पन्नत्ते, तं जहा–नानामणिमया पडिपाया, सोवण्णिया

Translated Sutra: તે માણવક ચૈત્યસ્તંભની પૂર્વે એક મોટી મણિપીઠિકા કહી છે. તે આઠ યોજન લંબાઈ – પહોળાઈથી, ચાર યોજન બાહલ્યથી, સર્વ મણિમય, નિર્મળ યાવત્‌ પ્રતિરૂપ છે. તેની ઉપર એક મોટું સિંહાસન છે, સપરિવાર તેનું વર્ણન કરવું. તે સ્તંભની પશ્ચિમે એક મોટી મણિપીઠિકા કહી છે. તે આઠ યોજન લાંબી – પહોળી, ચાર યોજન બાહલ્યથી છે, સર્વે મણિમયી, નિર્મળ
Rajprashniya રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

सूर्याभदेव प्रकरण

Gujarati 39 Sutra Upang-02 View Detail
Mool Sutra: [सूत्र] सभाए णं सुहम्माए उत्तरपुरत्थिमेणं, एत्थ णं महेगे सिद्धायतणे पन्नत्ते–एगं जोयणसयं आयामेणं, पन्नासं जोयणाइं विक्खंभेणं, बावत्तरिं जोयणाइं उड्ढं उच्चत्तेणं सभागमएणं जाव गोमाणसियाओ, भूमिभागा उल्लोया तहेव। तस्स णं सिद्धायतनस्स बहुमज्झदेसभाए, एत्थ णं महेगा मणिपेढिया पन्नत्ता–सोलस जोयणाइं आयामविक्खंभेणं, अट्ठ जोयणाइं बाहल्लेणं। तीसे णं मणिपेढियाए उवरिं, एत्थ णं महेगे देवच्छंदए पन्नत्ते–सोलस जोयणाइं आयामविक्खंभेणं, साइरेगाइं सोलस जोयणाइं उड्ढं उच्चत्तेणं, सव्वरयणामए अच्छे जाव पडिरूवे। तत्थ णं अट्ठसयं जिनपडिमाणं जिनुस्सेहप्पमाणमित्ताणं संनिखित्तं

Translated Sutra: સુધર્માસભાની ઈશાને એક મોટું સિદ્ધાયતન – જિનાલય કહ્યું છે. તે ૧૦૦ યોજન લાંબુ, ૫૦ યોજન પહોળું, ૭૨ યોજન ઊંચું છે. તેનું ગોમાનસિકા પર્યન્ત તથા ભૂમિભાગ, ચંદરવાનું વર્ણન પૂર્વવત્‌ કહેવું. તે સિદ્ધાયતનના બહુમધ્ય દેશભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે. તે ૧૬ યોજન લંબાઈ – પહોળાઈથી અને આઠ યોજન બાહલ્યથી છે. તે મણિપીઠિકા
Rajprashniya રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

सूर्याभदेव प्रकरण

Gujarati 40 Sutra Upang-02 View Detail
Mool Sutra: [सूत्र] तस्स णं सिद्धायतनस्स उत्तरपुरत्थिमेणं, एत्थ णं महेगा उववायसभा पन्नत्ता जहा सभाए सुहम्माए तहेव जाव उल्लोओ य। तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभागे, एत्थ णं महेगा मणिपेढिया पन्नत्ता–अट्ठजोयणाइं आयामविक्खंभेणं चत्तारि जोयणाइं बाहल्लेणं, सव्वमणिमई अच्छा जाव पडिरूवा। देवसयणिज्जं तहेव सयणिज्जवण्णओ। अट्ठट्ठ मंगलगा झया छत्तातिछत्ता। तीसे णं उववायसभाए उत्तरपुरत्थिमेणं, एत्थ णं महेगे हरए पन्नत्ते–एगं जोयणसयं आयामेणं, पन्नासं जोयणाइं विक्खंभेणं, दस जोयणाइं उव्वेहेणं तहेव। से णं हरए एगाए पउमवरवेइयाए एगेण वनसंडेण सव्वओ समंता संपरिक्खित्ते।

Translated Sutra: તે સિદ્ધાયતનની ઈશાનમાં અહીં એક મોટી ઉપપાતસભા કહી છે. સુધર્માસભા સમાન ઉપપાતસભાનું વર્ણન કરવું યાવત્‌ મણિપીઠિકા આઠ યોજન, દેવશયનીયવત્‌ શયનીયનું વર્ણન, આઠ – આઠ મંગલ, ધ્વજ, છત્રાતિછત્રો છે. તે ઉપપાત સભાનું પૂર્વે એક મોટું દ્રહ છે. તે ૧૦૦ યોજન લાંબુ, ૫૦ યોજન પહોળુ, ૧૦ યોજન ઊંડુ છે. તે દ્રહની ઈશાનમાં અહીં એક મોટી અભિષેક
Rajprashniya રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

सूर्याभदेव प्रकरण

Gujarati 41 Sutra Upang-02 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं से सूरियाभे देवे अहुणोववण्णमित्तए चेव समाणे पंचविहाए पज्जत्तीए पज्जत्तिभावं गच्छइ, तं जहा–आहारपज्जत्तीए सरीरपज्जत्तीए इंदियपज्जत्तीए आनपानपज्जत्तीए भासमनपज्जत्तीए। तए णं तस्स सूरियाभस्स देवस्स पंचविहाए पज्जत्तीए पज्जत्तिभावं गयस्स समाणस्स इमेयारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुपज्जित्था–किं मे पुव्विं करणिज्जं? किं मे पच्छा करणिज्जं? किं मे पुव्विं सेयं? किं मे पच्छा सेयं? किं मे पुव्विं पि पच्छा वि हियाए सुहाए खमाए णिस्सेसयाए आणुगामियत्ताए भविस्सइ? । तए णं तस्स सूरियाभस्स देवस्स सामानियपरिसोववण्णगा देवा सूरियाभस्स

Translated Sutra: સૂત્ર– ૪૧. તે કાળે તે સમયે સૂર્યાભદેવ તત્કાળ ઉત્પન્ન થઈને પાંચ પ્રકારની પર્યાપ્તિઓ પૂર્ણ કરી, તે આ – આહાર, શરીર, ઇન્દ્રિય, આનપ્રાણ,ભાષામન પર્યાપ્તિ. ત્યારે તે સૂર્યાભદેવને પંચવિધ પર્યાપ્તિથી પર્યાપ્તભાવ પામીને આવા સ્વરૂપનો અભ્યર્થિત, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો – મારે પહેલા શું કરવું જોઈએ
Rajprashniya રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

सूर्याभदेव प्रकरण

Gujarati 45 Sutra Upang-02 View Detail
Mool Sutra: [सूत्र] तए णं तस्स सूरियाभस्स देवस्स अवरुत्तरेणं उत्तरेणं उत्तरपुरत्थिमिल्लेणं चत्तारि सामानिय-साहस्सीओ चउसु भद्दासनसाहस्सीसु निसीयंति। तए णं तस्स सूरियाभस्स देवस्स पुरत्थिमेणं चत्तारि अग्गमहिसीओ चउसु भद्दासणेसु निसीयंति। तए णं तस्स सूरियाभस्स देवस्स दाहिणपुरत्थिमेणं अब्भिंतरियाए परिसाए अट्ठ देवसाहस्सीओ अट्ठसु भद्दासनसाहस्सीसु निसीयंति। तए णं तस्स सूरियाभस्स देवस्स दाहिणेणं मज्झिमाए परिसाए दस देवसाहस्सीओ दसहिं भद्दासनसाहस्सीहिं निसीयंति। तए णं तस्स सूरियाभस्स देवस्स दाहिणपच्चत्थिमेणं बाहिरियाए परिसाए बारस देवसाहस्सीओ बारसहिं भद्दासनसाहस्सीहिं

Translated Sutra: ત્યારપછી તે સૂર્યાભદેવની પશ્ચિમોત્તર અને ઉત્તરપૂર્વ દિશામાં સ્થાપિત ૪૦૦૦ ભદ્રાસનો ઉપર ૪૦૦૦ સામાનિક દેવો બેઠા. પછી સૂર્યાભદેવની પૂર્વ દિશામાં ચાર અગ્રમહિષીઓ ચાર ભદ્રાસનોમાં બેઠી. પછી સૂર્યાભ – દેવની દક્ષિણ – પૂર્વે અભ્યંતર પર્ષદાના ૮૦૦૦ દેવો, ૮૦૦૦ ભદ્રાસનોમાં બેઠા. પછી સૂર્યાભદેવની દક્ષિણે મધ્યમ પર્ષદાના
Rajprashniya રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

प्रदेशीराजान प्रकरण

Gujarati 48 Sutra Upang-02 View Detail
Mool Sutra: [सूत्र] गोयमाति! समणे भगवं महावीरे भगवं गोयमं आमंतेत्ता एवं वयासी–एवं खलु गोयमा! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे केयइ–अद्धे नामं जणवए होत्था–रिद्धत्थिमियसमिद्धे पासादीए दरिसणिज्जे अभिरूवे पडिरूवे। तत्थ णं केइयअद्धे जणवए सेयविया नामं नगरी होत्था–रिद्धत्थिमियसमिद्धा जाव पडिरूवा। तीसे णं सेयवियाए नगरीए बहिया उत्तरपुरत्थिमे दिसीभागे एत्थ णं मिगवणे नामं उज्जानेहोत्था–रम्मे नंदनवनप्पगासे सव्वोउय-पुप्फ-फलसमिद्धे सुभसुरभिसीयलाए छायाए सव्वओ चेव समनुबद्धे पासादीए दरिसणिज्जे अभिरूवे पडिरूवे। तत्थ णं सेयवियाए नगरीए पएसी नामं राया होत्था–

Translated Sutra: ગૌતમને આમંત્રીને શ્રમણ ભગવન્‌ મહાવીરે ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું – હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રમાં કૈકયાર્દ્ધ નામે જનપદ ઋદ્ધ – સ્તિમિત – સમૃદ્ધ હતું. તે કૈકયાર્દ્ધ જનપદમાં સેયવિયા નામે ઋદ્ધ – સ્તિમિત – સમૃદ્ધ યાવત્‌ પ્રતિરૂપ નગરી હતી. તે નગરીની બહાર ઈશાન દિશામાં એક મૃગવન
Rajprashniya રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

प्रदेशीराजान प्रकरण

Gujarati 53 Sutra Upang-02 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं पासावच्चिज्जे केसी नाम कुमारसमणे जातिसंपन्ने कुलसंपन्ने बलसंपन्ने रूवसंपन्ने रूवसंपन्ने विनयसंपन्ने नाणसंपन्ने दंसणसंपन्ने चरित्तसंपन्ने लज्जासंपन्ने लाघवसंपन्ने ओयंसी तेयंसी वच्चंसी जसंसी जियकोहे जियमाने जियमाए जियलोहे जियनिद्दे जितिंदिए जियपरीसहे जीवियासमरणभयविप्पमुक्के तवप्पहाणे गुणप्पहाणे करणप्पहाणे चरणप्पहाणे निग्गहप्पहाणे निच्छयप्पहाणे अज्जवप्पहाणे मद्दवप्पहाणे लाघवप्पहाणे खंतिप्पहाणे गुत्तिप्पहाणे मुत्तिप्पहाणे विज्जप्पहाणे मंतप्पहाणे बंभप्पहाणे वेयप्पहाणे नयप्पहाणे नियमप्पहाणे सच्चप्पहाणे सोयप्पहाणे

Translated Sutra: તે કાળે, તે સમયે પાર્શ્વાપત્ય કેશી નામે કુમારશ્રમણ, જે જાતિ – કુળ – બલ – રૂપ – વિનય – જ્ઞાન – દર્શન – ચારિત્ર – લજ્જા – લાઘવ અને લજ્જાલાઘવ સંપન્ન, ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી, ક્રોધ – માન – માયા – લોભ – નિદ્રા – ઇન્દ્રિય અને પરીષહ ને જિતેલ, જીવિતાશા અને મરણભયથી વિમુક્ત, વ્રત – ગુણ – કરણ – ચરણ – નિગ્રહ – આર્જવ
Rajprashniya રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

प्रदेशीराजान प्रकरण

Gujarati 56 Sutra Upang-02 View Detail
Mool Sutra: [सूत्र] तए णं से जियसत्तुराया अन्नया कयाइ महत्थं महग्घं महरिहं विउलं रायारिहं पाहुडं सज्जेइ, सज्जेत्ता चित्तं सारहिं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–गच्छाहि णं तुमं चित्ता! सेयवियं नगरिं, पएसिस्स रन्नो इमं महत्थं महग्घं महरिहं विउलं रायारिहं पाहुडं उवणेहि, मम पाउग्गं च णं जहाभणियं अवितहमसंदिद्धं वयणं विण्णवेहि त्ति कट्टु विसज्जिए। तए णं से चित्ते सारही जियसत्तुणा रन्ना विसज्जिए समाणे तं महत्थं महग्घं महरिहं विउलं रायारिहं पाहुडं गिण्हइ, गिण्हित्ता जियसत्तुस्स रन्नो अंतियाओ पडिनिक्खमइ, पडिनिक्खमित्ता सावत्थीनयरीए मज्झंमज्झेणं निग्गच्छइ, जेणेव रायमग्गमोगाढे

Translated Sutra: સૂત્ર– ૫૬. ત્યારે તે જિતશત્રુ રાજા અન્ય કોઈ દિવસે મહાર્થ યાવત્‌ ભેંટણું તૈયાર કરે છે. કરીને ચિત્તસારથીને બોલાવીને કહ્યું – હે ચિત્ત ! તું સેયવિયા નગરી જઈ પ્રદેશી રાજાને આ મહાર્થ યાવત્‌ ભેંટણુ આપ. મારા તરફથી વિનયથી નિવેદન કરજે કે આપે મારા માટે જે સંદેશ મોકલ્યો છે, તે જ પ્રકારે અવિતથ અને અસંદિગ્ધરૂપે સ્વીકારું
Rajprashniya રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

प्रदेशीराजान प्रकरण

Gujarati 67 Sutra Upang-02 View Detail
Mool Sutra: [सूत्र] तए णं से पएसी राया केसिं कुमारसमणं एवं वयासी–अत्थि णं भंते! एस पण्णओ उवमा, इमेणं पुण कारणेणं नो उवागच्छति– एवं खलु भंते! अहं अन्नया कयाइ बाहिरियाए उवट्ठाणसालाए अनेगगनणायक दंडणायग राईसर तलवर माडंबिय कोडुंबिय इब्भ सेट्ठि सेनावइ सत्थवाह मंति महामंति गणगदोवारिय अमच्च चेड पीढमद्द नगर निगम दूय संधिवालेहिं सद्धिं संपरिवुडे विहरामि। तए णं मम णगरगुत्तिया ससक्खं सहोढं सलोद्दं सगेवेज्जं अवउडगबंधणबद्धं चोरं उवणेंति। तए णं अहं तं पुरिसं जीवंतं चेव अओकुंभीए पक्खिवावेमि, अओमएणं पिहाणएणं पिहावेमि, अएण य तउएण य कायावेमि, आयपच्चइएहिं पुरिसेहिं रक्खावेमि। तए णं अहं अन्नया

Translated Sutra: સૂત્ર– ૬૭. ત્યારે તે પ્રદેશીરાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું કે – આ બુદ્ધિઉપમા છે કે આ કારણે આવતા નથી. હે ભદન્ત ! હું અન્ય કોઈ દિને બાહ્ય ઉપસ્થાનશાળામાં અનેક ગણનાયક, દંડનાયક, ઇશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, મંત્રી, મહામંત્રી, ગણક, દૌવારીક, અમાત્ય, ચેટ, પીઠમર્દક, નગર નિગમ, દૂત, સંધિપાલ
Rajprashniya રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

प्रदेशीराजान प्रकरण

Gujarati 83 Sutra Upang-02 View Detail
Mool Sutra: [सूत्र] तए णं दढपतिण्णे दारगे पंचधाईपरिक्खित्ते–खीरधाईए मज्जणधाईए मंडणधाईए अंकधाईए कीलावणधाईए, अन्नाहि बहूहिं खुज्जाहिं चिलाइयाहिं वामणियाहिं वडभियाहिं बब्बरियाहिं बउसि-याहिं जोणियाहिं पल्हवियाहिं ईसिणियाहिं थारु-इणियाहिं लासियाहिं लउसियाहिं दमिलाहिं सिंहलीहिं पुलिंदीहिं आरबीहिं पक्कणीहिं बहलीहिं मुरंडीहिं सबरीहिं पारसीहिं नानादेसीहिं विदेस-परिमंडियाहिं इंगिय चिंतिय पत्थिय वियाणयाहिं सदेश नेवत्थ गहिय देसाहिं निउणकुसलाहिं विणीयाहिं, चेडिया-चक्कवाल वरतरुणिवंद परियाल संपरिवुडे वरिसधर कंचुइमहयरवंदपरिक्खित्ते हत्थाओ हत्थं साहरिज्जमाणे-साहरिज्जमाणे

Translated Sutra: ત્યારપછી દૃઢપ્રતિજ્ઞ બાળક પાંચ ધાત્રીથી પાલન કરાતો – ક્ષીરધાત્રી, મજ્જનધાત્રી, મંડનધાત્રી, અંકધાત્રી, ક્રીડાપનધાત્રી. બીજી પણ ઘણી ચિલાતિકા, વામનિકા, વડભિકા, બર્બરી, બાકુશિકા, યોનકી, પલ્હવિકા, ઇસિનિકા, વારુણિકા, લાસિકા, લાકુસિકા, દમિલી, સિંહલી, આરબી, પુલિન્દ્રિ, પકવણી, બહલી, મુરુંડી, પારસી આદિ વિવિધ દેશ – વિદેશની
Rajprashniya રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

प्रदेशीराजान प्रकरण

Gujarati 84 Sutra Upang-02 View Detail
Mool Sutra: [सूत्र] तए णं से दढपइण्णे दारए उम्मुक्कबालभावे विन्नयपरिणयमित्ते जोव्वणगमनुपत्ते बावत्तरिकलापंडिए नवंगसुत्त-पडिबोहिए अट्ठारसविहदेसिप्पगारभासाविसारए गीयरई गंधव्वनट्टकुसले सिंगारागार-चारुरूवे संगय गय हसिय भणिय चिट्ठिय विलास निउण जुत्तोवयारकुसले हयजोही गयजोही रहजोही बाहुजोही बाहुप्पमद्दी अलंभोगसमत्थे साहसिए वियालचारी यावि भविस्सइ। तए णं तं दढपइण्णं दारगं अम्मापियरो उम्मुक्कबालभावं विन्नय-परिणयमित्तं जोव्वण-गमनुपत्तं बावत्तरिकलापंडियं नवंगसुतपडिबोहियं अट्ठारसविहदेसिप्पगारभासाविसारयं गीयरइं गंधव्वनट्टकुसलं सिंगारागारचारुरूवं संगय गय हसिय

Translated Sutra: સૂત્ર– ૮૪. ત્યારપછી તે દૃઢપ્રતિજ્ઞ, બાલ્યભાવ છોડીને વિજ્ઞાત પરિણત માત્ર, બોંતેર કલા પંડિત, અઢાર ભેદે દેશી પ્રકારની ભાષામાં વિશારદ, સુપ્તનવાંગ જાગૃત થયેલ, ગીતરતી, ગંધર્વ – નૃત્ય કુશળ, શૃંગારાગારચારુવેશી, સંગત હસિત ભણિત ચેષ્ટિત વિલાસ સંલાપ નિપુણ યુક્તોપચાર કુશળ, અશ્વ – હાથી – બાહુયોધી, બાહુપ્રમર્દી, પર્યાપ્ત
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

१८. सम्यग्दर्शनसूत्र Gujarati 222 View Detail
Mool Sutra: सम्मत्तविरहिया णं, सुट्ठु वि उग्गं तवं चरंता णं। ण लहंति वोहिलाहं, अवि वाससहस्सकोडीहिं।।४।।

Translated Sutra: સમ્યક્ત્વરહિત આત્મા, સારી પેઠે તપ કરતો હોય તોય, કરોડો વર્ષે પણ મોક્ષ પામી શકતો નથી.
Saman Suttam સમણસુત્તં Prakrit

चतुर्थ खण्ड – स्याद्वाद

४४. वीरस्तवन Gujarati 750 View Detail
Mool Sutra: णाणं सरणं मे, दंसणं च सरणं च चरिय सरणं च। तव संजमं च सरणं, भगवं सरणो महावीरो।।१।।

Translated Sutra: જ્ઞાન મારું શરણ છે, દર્શન મારું શરણ છે, ચારિત્ર મારું શરણ છે, તપ અને સંયમ મારું શરણ છે અને શ્રમણ ભગવાન મહાવીર મારું શરણ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

चतुर्थ खण्ड – स्याद्वाद

४४. वीरस्तवन Gujarati 753 View Detail
Mool Sutra: हत्थीसु एरावणमाहु णाए, सीहो मिगाणं सलिलाण गंगा। पक्खीसु वा गरुले वेणुदेवो, निव्वाणवादीणिह नायपुत्ते।।४।।

Translated Sutra: હાથીઓમાં ઐરાવણ, પશુઓમાં સિંહ, નદીઓમાં ગંગા, પક્ષીઓમાં ગરુડ શ્રેષ્ઠ છે તેમ નિર્વાણના ઉપદેશકોમાં જ્ઞાતપુત્ર મહાવીર શ્રેષ્ઠ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

चतुर्थ खण्ड – स्याद्वाद

४४. वीरस्तवन Gujarati 754 View Detail
Mool Sutra: दाणाण सेट्ठं अभयप्पयाणं, सच्चेसु वा अणवज्जं वयंति। तवेसु वा उत्तम बंभचेरं, लोगुत्तमे समणे नायपुत्ते।।५।।

Translated Sutra: સર્વ દાનોમાં શ્રેષ્ઠ દાન અભયદાન છે, વચનોમાં શ્રેષ્ઠ વચન નિષ્પાપ વચન છે, તપમાં શ્રેષ્ઠ તપ બ્રહ્મચર્ય છે; એમ જ, લોકોમાં શ્રેષ્ઠ પુરુષ ભગવાન મહાવીર છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

८. राग-परिहारसूत्र Gujarati 74 View Detail
Mool Sutra: तं जइ इच्छसि गंतुं, तीरं भवसायरस्स घोरस्स। तो तवसंजमभंडं, सुविहिय ! गिण्हाहि तूरंतो।।४।।

Translated Sutra: ભયંકર ભવસાગરને પાર કરવાની ઈચ્છા હોય તો હે સુજ્ઞ બંધુ! તપ અને સંયમરૂપી નૌકા જલદી મેળવી લે.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

९. धर्मसूत्र Gujarati 82 View Detail
Mool Sutra: धम्मो मंगलमुक्किट्ठं, अहिंसा संजमो तवो। देवा वि तं नमंसंति जस्स धम्मे सया मणो।।१।।

Translated Sutra: ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે, અહિંસા સંયમ અને તપ એ જ ધર્મ છે. જેનું મન સદા ધર્મમાં લીન રહે છે તેને દેવો પણ નમે છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

९. धर्मसूत्र Gujarati 84 View Detail
Mool Sutra: उत्तमखममद्दवज्जव-सच्चसउच्चं च संजमं चेव। तवचागमकिंचण्हं, बम्ह इदि दसविहो धम्मो।।३।।

Translated Sutra: પરમ ક્ષમા, પરમ મૃદુતા(માર્દવ), પરમ ઋજુતા(આર્જવ), પરમ સત્ય, પરમ શૌચ, પરમ સંયમ, પરમ તપ, પરમ ત્યાગ, પરમ આકિંચન્ય, પરમ બ્રહ્મચર્ય-આ દશ ઉત્તમ ગુણો એ જ ધર્મ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

९. धर्मसूत्र Gujarati 88 View Detail
Mool Sutra: कुलरूवजादिबुद्धिसु, तवसुदसीलेसु गारवं किंचि। जो णवि कुव्वदि समणो, मद्दवधम्मं हवे तस्स।।७।।

Translated Sutra: જે શ્રમણ કુલ, રૂપ, જાતિ, બુદ્ધિ, તપ, શ્રુત, શીલ વગેરેનો ગર્વ કરતો નથી તે ઉત્તમ માર્દવ(નમ્રતા) ધર્મને પામેલો છે એમ સમજવું.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

९. धर्मसूत्र Gujarati 96 View Detail
Mool Sutra: सच्चम्मि वसदि तवो, सच्चम्मि संजमो तह वसे सेसा वि गुणा। सच्चं णिबंधणं हि य, गुणाणमुदधीव मच्छाणं।।१५।।

Translated Sutra: સત્યમાં તપ છે, સત્યમાં સંયમ છે, અને બીજા બધા ગુણો પણ સત્યમાં છે. માછલાંઓને માટે સાગર આધાર છે તેમ સત્ય સર્વ ગુણોનો આધાર છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

९. धर्मसूत्र Gujarati 102 View Detail
Mool Sutra: विसयकसाय-विणिग्गहभावं, काऊण झाणसज्झाए। जो भावइ अप्पाणं, तस्स तवं होदि णियमेण।।२१।।

Translated Sutra: વિષયોમાં જતી ઈન્દ્રિયોનો તથા મનમાં ઊઠતા કષાયોનો નિગ્રહ કરીને, ધ્યાન અને સ્વાધ્યાય દ્વારા જે વ્યક્તિ પોતાના આત્માને કેળવે છે તે તપધર્મયુક્ત છે એમ સમજવું.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

१०. संयमसूत्र Gujarati 128 View Detail
Mool Sutra: वरं मे अप्पा दंतो, संजमेण तवेण य। माऽहं परेहिं दम्मंतो, बंधणेहिं वहेहि य।।७।।

Translated Sutra: હું મારી જાતે તપ અને સંયમ વડે મારા પર કાબૂ મેળવું એ જ સારું છે. વધ અને બંધન જેવી શિક્ષાઓ વડે બીજાઓ મને કાબૂમાં લે એ ઠીક નહિ.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

१०. संयमसूत्र Gujarati 131 View Detail
Mool Sutra: नाणेण य झाणेण य, तवोबलेण य बला निरुभंति। इंदियविसयकसाया, धरिया तुरगा व रज्जूहिं ।।१०।।

Translated Sutra: જેવી રીતે લગામ વડે અશ્વને રોકવામાં આવે છે તેમ જ્ઞાન, ધ્યાન અને તપના આધારે ઈન્દ્રિયો, વિષયો તથા કષાયોનો નિગ્રહ કરી શકાય છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

प्रथम खण्ड – ज्योतिर्मुख

१४. शिक्षासूत्र Gujarati 175 View Detail
Mool Sutra: वसे गुरुकुले निच्चं, जोगवं उवहाणवं। पियंकरे पियंवाई, से सिक्खं लद्‌धुमरिहई।।६।।

Translated Sutra: સર્વદા ગુરુનિશ્રામાં રહે, વિધિપૂર્વક શાસ્ત્ર અધ્યયન કરે, ઉપધાન(તપ) કરે, ગુરુને પ્રિય લાગે તેવું બોલે અને તેવું કરે એ આત્મા જ્ઞાન પ્રાપ્ત કરવાને લાયક છે.
Showing 901 to 950 of 1495 Results