Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Saman Suttam | Saman Suttam | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१. मङ्गलसूत्र | English | 8 | View Detail | ||
Mool Sutra: अट्ठविहकम्मवियला, णिट्ठियकज्जा पणट्ठसंसारा।
दिट्ठसयलत्थसारा, सिद्धा सिद्धिं मम दिसंतु।।८।। Translated Sutra: May the path of emancipation be shown to me by the Liberated Souls who have freed themselves from the eight kinds of Karmas, have attained complete fulfilment, have freed themselves from the cycles fo births and deaths and who have known the essence of all the things. | |||||||||
Saman Suttam | Saman Suttam | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
२. जिनशासनसूत्र | English | 17 | View Detail | ||
Mool Sutra: जमल्लीणा जीवा, तरंति संसारसायरमणंतं।
तं सव्वजीवसरणं, णंददु जिणसासणं सुइरं।।१।। Translated Sutra: May the teachings of Jina which enable all souls to cross over the endless ocean of mundane existence and which afford protection to all living beings, flourish for ever. | |||||||||
Saman Suttam | Saman Suttam | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
५. संसारचक्रसूत्र | English | 45 | View Detail | ||
Mool Sutra: अधुवे असासयम्मि, संसारम्मि दुक्खपउराए।
किं नाम होज्ज तं कम्मयं, जेणाऽहं दुग्गइं न गच्छेज्जा ?।।१।। Translated Sutra: In this world which is unstable, impermanent and full of misery, is there any thing by the performance of which I can be saved from taking birth in undesirable conditions. | |||||||||
Saman Suttam | Saman Suttam | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
५. संसारचक्रसूत्र | English | 46 | View Detail | ||
Mool Sutra: खणमित्तसुक्खा बहुकालदुक्खा, पगामदुक्खा अणिगामसुक्खा।
संसारमोक्खस्स विपक्खभूया, खाणी अणत्था णउ कामभोगा।।२।। Translated Sutra: Sensuous enjoyments give momentary pleasure, but prolonged misery, more of misery and less of pleasure and they are the obstructions to salvationa and a veritable mine of misfortunes. | |||||||||
Saman Suttam | Saman Suttam | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
५. संसारचक्रसूत्र | English | 47 | View Detail | ||
Mool Sutra: सुट्ठुवि मग्गिज्जंतो, कत्थ वि केलीइ नत्थि जह सारो।
इंदिअविसएसु तहा, नत्थि सुहं सुट्ठु वि गविट्ठं।।३।। Translated Sutra: Just as no substantial thing can be found in a bananaplant even after a minute search, similarly there can be no happiness in the objects of senses even when minutely looked for. | |||||||||
Saman Suttam | Saman Suttam | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
५. संसारचक्रसूत्र | English | 48 | View Detail | ||
Mool Sutra: नरविबुहेसरसुक्खं, दुक्खं परमत्थओ तयं बिंति।
परिणामदारुणमसासयं च जं ता अलं तेण।।४।। Translated Sutra: From the real point of view the pleasures enjoyed by emperors and tghe lord of gods are painful as they are momentary and agonizing in their effect, tgherefore it is proper to remain away from them. | |||||||||
Saman Suttam | Saman Suttam | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
८. राग-परिहारसूत्र | English | 73 | View Detail | ||
Mool Sutra: न य संसारम्मि सुहं, जाइजरामरणदुक्खगहियस्स।
जीवस्स अत्थि जम्हा, तम्हा मुक्खो उवादेओ।।३।। Translated Sutra: Since living beings caught in the grip of miseries of birth, old age and death, have no happiness in this mudane existence, liberation is, therefore, worthy of attainment. | |||||||||
Saman Suttam | Saman Suttam | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१६. मोक्षमार्गसूत्र | English | 200 | View Detail | ||
Mool Sutra: कम्ममसुहं कुसीलं, सुहकम्मं चावि जाण व सुसीलं।
कह तं होदि सुसीलं, जं संसारं पवेसेदि।।९।। Translated Sutra: Know that an inauspicious Karma (results in) misery while an auspicious Karma in (worldly) happiness; but how can it be said that auspicious Karma results in happiness when it leads to mundane existence? | |||||||||
Saman Suttam | Saman Suttam | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२३. श्रावकधर्मसूत्र | English | 334 | View Detail | ||
Mool Sutra: जो मुणिभुत्तविसेसं, भुंजइ सो भुंजए जिणुवदिट्ठं।
संसारसारसोक्खं, कमसो णिव्वाणवरसोक्खं।।३४।। Translated Sutra: He, who eats which is left after a monk has taken food, enjoys the best worldly happiness and will gradually obtain the bliss of emancipation. This is the preaching of the Jina. | |||||||||
Saman Suttam | Saman Suttam | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२६. समिति-गुप्तिसूत्र | English | 416 | View Detail | ||
Mool Sutra: एया पवयणमाया, जे सम्मं आयरे मुणी।
से खिप्पं सव्वसंसारा, विप्पमुच्चइ पंडिए।।३३।। Translated Sutra: A monk who practises these eight mother-precepts by his righteous conduct is a wise person who will be liberated quickly from all bondages of mundane existence. | |||||||||
Saman Suttam | Saman Suttam | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | English | 483 | View Detail | ||
Mool Sutra: नाणमयवायसहिओ, सीलुज्जलिओ तवो मओ अग्गी।
संसारकरणबीयं, दहइ दवग्गी व तणरासिं।।४५।। Translated Sutra: The fire of penance which is set ablaze by righteous character when combined with the wind of Right knowledge, will burn the seed of karma which is the cause of mundane existence, like a forest-fire which burns heap of grass. | |||||||||
Saman Suttam | Saman Suttam | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३०. अनुप्रेक्षासूत्र | English | 506 | View Detail | ||
Mool Sutra: अद्धुवमसरणमेगत्त-मन्नत्तसंसारलोयमसुइत्तं।
आसवसंवरणिज्जर, धम्मं बोधिं च चिंतिज्ज।।२।। Translated Sutra: (A monk) should reflect upon transitoriness, helplessness, loneliness, distinctness (of body and soul), mundane existence, the terrestrial world, impurity, influx of Karmas, stoppage of Karmic influx, release from Karmas, religion and enlightenment. | |||||||||
Saman Suttam | Saman Suttam | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३०. अनुप्रेक्षासूत्र | English | 514 | View Detail | ||
Mool Sutra: रयणत्तय-संजुत्तो, जीवो वि हवेइ उत्तमं तित्थं।
संसारं तरइ जदो, रयणत्तय-दिव्व-णावाए।।१०।। Translated Sutra: A soul endowed with the Three Jewels constitutes an excellent ford. One can cross the ocean of transmigratory cycle with the aid of the divine boat of Three Jewles. | |||||||||
Saman Suttam | Saman Suttam | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३०. अनुप्रेक्षासूत्र | English | 523 | View Detail | ||
Mool Sutra: णाऊण लोगसारं, णिस्सारं दीहगमणसंसारं।
लोयग्गसिहरवासं झाहि पयत्तेण सुहवासं।।१९।। Translated Sutra: Having understood the nature of worldly existence and the worthlessness of long transmigrations in mundane life, a monk should exert to meditate residing on the top of the universe (i.e. siddha-sila) where living is blissful. | |||||||||
Saman Suttam | Saman Suttam | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३३. संलेखनासूत्र | English | 586 | View Detail | ||
Mool Sutra: इहपरलोगासंस-प्पओग, तह जीयमरणभोगेसु।
वज्जिज्जा भाविज्ज य, असुहं संसारपरिणामं।।२०।। Translated Sutra: One should give up desire for pleasures in this world as also in thenext; should give up liking either for life or for death or for enjoyments, should engage thought in the evil consequences available in the world of transmigration. | |||||||||
Saman Suttam | Saman Suttam | Prakrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३४. तत्त्वसूत्र | English | 588 | View Detail | ||
Mool Sutra: जावन्तऽविज्जापुरिसा, सव्वे ते दुक्खसंभवा।
लुप्पन्ति बहुसो मूढा, संसारम्मि अणन्तए।।१।। Translated Sutra: All persons who are ignorant suffer misery; most of those who are foolish will remain confounded in this endless mundane existence. | |||||||||
Saman Suttam | Saman Suttam | Prakrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३४. तत्त्वसूत्र | English | 595 | View Detail | ||
Mool Sutra: नो इन्दियग्गेज्झ अमुत्तभावा, अमुत्तभावा वि य होइ निच्चो।
अज्झत्थहेउं निययऽस्स बन्धो, संसारहेउं च वयन्ति बन्धं।।८।। Translated Sutra: The soul is not perceptible to the senses as it has no corporal form; it is enternal since it has no corporal form; due to internal activities like the passions, Karma binds the soul; and it is said that bondage is the cause of mundane existence. | |||||||||
Saman Suttam | Saman Suttam | Prakrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३५. द्रव्यसूत्र | English | 649 | View Detail | ||
Mool Sutra: जीवा संसारत्था, णिव्वादा चेदणप्पगा दुविहा।
उवओगलक्खणा वि य, देहादेहप्पवीचारा।।२६।। Translated Sutra: Jiva is of two kinds: mundane and emancipated; both of them are sentient and endowed with consciousness; even then the mundane souls have bodies while the emancipated ones do not. | |||||||||
Saman Suttam | Saman Suttam | Prakrit |
चतुर्थ खण्ड – स्याद्वाद |
४१. समन्वयसूत्र | English | 734 | View Detail | ||
Mool Sutra: सयं सयं पसंसंता, गरहंता परं वयं।
जे उ तत्थ विउस्संति, संसारं ते विउस्सिया।।१३।। Translated Sutra: Those, who go on praising their own view and condemning those of their rival, simply make a show of their learning and are variously in the grip of transmigratory cycle. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१. मङ्गलसूत्र | Gujarati | 8 | View Detail | ||
Mool Sutra: अट्ठविहकम्मवियला, णिट्ठियकज्जा पणट्ठसंसारा।
दिट्ठसयलत्थसारा, सिद्धा सिद्धिं मम दिसंतु।।८।। Translated Sutra: આઠ કર્મોથી રહિત, સાધ્યની પ્રાપ્તિ કરી ચૂકેલા, સંસારથી મુક્ત. સર્વ પદાર્થોના તત્વને જેમણે પિછાણી લીધું છે એવા સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ પ્રદાન કરો. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
२. जिनशासनसूत्र | Gujarati | 17 | View Detail | ||
Mool Sutra: जमल्लीणा जीवा, तरंति संसारसायरमणंतं।
तं सव्वजीवसरणं, णंददु जिणसासणं सुइरं।।१।। Translated Sutra: જેનો આશ્રય લેનારા જીવો અનંત સંસાર સાગરને તરી જાય છે અને તેથી જ જે સર્વ જીવોને માટે શરણરૂપ છે, એ જિનશાસન ચિરકાળ સમૃદ્ધિમાન રહો. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
२. जिनशासनसूत्र | Gujarati | 22 | View Detail | ||
Mool Sutra: जय वीयराय ! जयगुरू ! होउ मम तुह पभावओ भयवं !
भवणिव्वेओ मग्गाणुसारिया इट्ठफलसिद्धी।।६।। Translated Sutra: હે વીતરાગ! હે જગદ્ગુરુ! આપનો જય હો! હે ભગવન્! આપના પ્રભાવથી મને ભવનિર્વેદ, માર્ગાનુસારિતા અને ઈષ્ટ ફળની પ્રાપ્તિ થજો. (ભવનિર્વેદ = સંસાર પ્રત્યે વિરક્તિ, માર્ગાનુસારિતા = ધર્મપ્રાપ્તિ માટે જરૂરી પ્રાથમિક સદ્ગુણો.) | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
५. संसारचक्रसूत्र | Gujarati | 45 | View Detail | ||
Mool Sutra: अधुवे असासयम्मि, संसारम्मि दुक्खपउराए।
किं नाम होज्ज तं कम्मयं, जेणाऽहं दुग्गइं न गच्छेज्जा ?।।१।। Translated Sutra: અનિત્ય, અશાશ્વત અને દુઃખમય આ સંસારમાં એવું કયું કાર્ય મારે કરવું કે જેનાથી મારી દુર્ગતિ ન થાય? | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
५. संसारचक्रसूत्र | Gujarati | 46 | View Detail | ||
Mool Sutra: खणमित्तसुक्खा बहुकालदुक्खा, पगामदुक्खा अणिगामसुक्खा।
संसारमोक्खस्स विपक्खभूया, खाणी अणत्था णउ कामभोगा।।२।। Translated Sutra: કામભોગોનું સુખ ક્ષણભરનું અને દુઃખ દીર્ઘકાળનું છે; એમાં સુખ થોડુંક છે અને દુઃખ વધારે છે. કામભોગો સંસારથી મુક્તિ મેળવવામાં બાધક છે અને અનર્થોની ખાણ જેવા છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
५. संसारचक्रसूत्र | Gujarati | 52 | View Detail | ||
Mool Sutra: जो खलु संसारत्थो, जीवो तत्तो दु होदि परिणामो।
परिणामादो कम्मं, कम्मादो होदि गदिसु गदी।।८।। Translated Sutra: સંસારીજીવને રાગ-દ્વેષ આદિનાં પરિણામ (સંકલ્પ) હોય છે. પરિણામથી કર્મો બંધાય છે અને કર્મોથી ચારેય ગતિઓમાં જીવને જન્મ લેવાં પડે છે. જન્મ થવાથી દેહ અને દેહ હોવાથી ઈન્દ્રિયોનું નિર્માણ થાય છે. ઈન્દ્રિયો વિષયોને ગ્રહણ કરે છે તેના કારણે રાગ-દ્વેષ ઉદ્ભવે છે સંદર્ભ ૫૨-૫૪ | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
५. संसारचक्रसूत्र | Gujarati | 54 | View Detail | ||
Mool Sutra: जायदि जीवस्सेवं, भावो संसारचक्कवालम्मि।
इदि जिणवरेहिं भणिदो, अणादिणिधणो सणिधणो वा।।१०।। Translated Sutra: મહેરબાની કરીને જુઓ ૫૨; સંદર્ભ ૫૨-૫૪ | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
५. संसारचक्रसूत्र | Gujarati | 55 | View Detail | ||
Mool Sutra: जम्मं दुक्खं जरा दुक्खं, रोगा य मरणाणि य।
अहो दुक्खो हु संसारो, जत्थ कीसन्ति जंतवो।।११।। Translated Sutra: જન્મ દુઃખ છે, ઘડપણ દુઃખ છે, રોગો અને મરણ પણ દુઃખ છે. અરે, આખો સંસાર દુઃખરૂપ છે, જેમાં પ્રાણીઓ દુઃખથી પીડાતા રહે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
८. राग-परिहारसूत्र | Gujarati | 73 | View Detail | ||
Mool Sutra: न य संसारम्मि सुहं, जाइजरामरणदुक्खगहियस्स।
जीवस्स अत्थि जम्हा, तम्हा मुक्खो उवादेओ।।३।। Translated Sutra: જન્મ-જરા-મરણના દુઃખથી ઘેરાયેલા જીવને સંસારમાં સુખ છે જ નહિ; આથી જ મોક્ષ પસંદ કરવા યોગ્ય ઠરે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
८. राग-परिहारसूत्र | Gujarati | 81 | View Detail | ||
Mool Sutra: भावे विरत्तो मणुओ विसोगो, एएण दुक्खोहपरंपरेण।
न लिप्पई भवमज्झे वि संतो, जलेण वा पोक्खरिणीपलासं।।११।। Translated Sutra: અંતરથી વિરક્ત મનુષ્ય શોકથી મુક્ત બની જાય છે. કમળનું પાંદડું પાણીમાં હોવા છતાં પાણીથી ભીંજાતું નથી એમ સંસારમાં રહેવા છતાં એવા મનુષ્યને દુઃખોની પરંપરા અસર કરતી નથી. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
९. धर्मसूत्र | Gujarati | 103 | View Detail | ||
Mool Sutra: णिव्वेदतियं भावइ, मोहं चइऊण सव्वदव्वेसु।
जो तस्स हवे चागो, इदि भणिदं जिणवरिंदेहिं।।२२।। Translated Sutra: સર્વ પદાર્થોમાંથી આસક્તિ દૂર કરીને સંસાર, શરીર અને ભોગો-એ ત્રણેય ઉપર જે વૈરાગ્યનો અભ્યાસ કરે તે આત્મા ત્યાગધર્મ પામ્યો છે એમ સમજવું. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
१०. संयमसूत्र | Gujarati | 130 | View Detail | ||
Mool Sutra: रागे दोसे य दो पावे, पावकम्म पवत्तणे।
जे भिक्खू रुंभई निच्चं, से न अच्छइ मंडले।।९।। Translated Sutra: રાગ અને દ્વેષ નામના બે પાપ જ અન્ય પાપકાર્યમાં આપણને દોરી જાય છે. જે મુનિ આ બંનેનો સદાને માટે ક્ષય કરે છે તે સંસારચક્રમાં રહેતો નથી. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१६. मोक्षमार्गसूत्र | Gujarati | 199 | View Detail | ||
Mool Sutra: पुण्णं पि जो समिच्छदि, संसारो तेण ईहिदो होदि।
पुण्णं सुगईहेदुं, पुण्णखएणेव णिव्वाणं।।८।। Translated Sutra: જે પુણ્યની ઈચ્છા રાખે છે તેણે સંસારની પણ ઈચ્છા રાખી એમ કહેવું જોઈએ. પુણ્ય સદ્ગતિનો હેતુ છે; નિર્વાણ માટે તો પુણ્યનો પણ ક્ષય કરવો રહ્યો. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१६. मोक्षमार्गसूत्र | Gujarati | 200 | View Detail | ||
Mool Sutra: कम्ममसुहं कुसीलं, सुहकम्मं चावि जाण व सुसीलं।
कह तं होदि सुसीलं, जं संसारं पवेसेदि।।९।। Translated Sutra: પુણ્યકર્મને સારું અને પાપકર્મને ખરાબ ભલે સમજો. પરંતુ સૂક્ષ્મદૃષ્ટિએ વિચારીએ તો જે કર્મ (પુણ્યકર્મ) સંસારમાં ખેંચી જાય તેને સારું કેમ કહેવાય? | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१९. सम्यग्ज्ञानसूत्र | Gujarati | 248 | View Detail | ||
Mool Sutra: सूई जहा ससुत्ता, न नस्सई कयवरम्मि पडिआ वि।
जीवो वि तह ससुत्तो, न नस्सइ गओ वि संसारे।।४।। Translated Sutra: દોરો પરોવેલી સોય પડી જાય તોય ખોવાઈ જતી નથી, તેવી જ રીતે જ્ઞાનયુક્ત આત્મા સંસારમાં ફસી જવા છતાં તેમાં ખોવાઈ જતો નથી. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१९. सम्यग्ज्ञानसूत्र | Gujarati | 249 | View Detail | ||
Mool Sutra: सम्मत्तरयणभट्ठा, जाणंता बहुविहाइं सत्थाइं।
आराहणाविरहिया, भमंति तत्थेव तत्थेव।।५।। Translated Sutra: સમ્યક્ત્વરત્ન જેમણે ખોઈ નાખ્યું છે એવા લોકો, ઘણાં શાસ્ત્રો જાણતા હોય તોય, આરાધનારહિત હોવાથી ત્યાં ને ત્યાં (સંસારમાં) ભમતા રહે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२३. श्रावकधर्मसूत्र | Gujarati | 307 | View Detail | ||
Mool Sutra: संवेगजणिदकरणा, णिस्सल्ला मंदरो व्व णिक्कंपा।
जस्स दढा जिणभत्ती, तस्स भयं णत्थि संसारे।।७।। Translated Sutra: જેના હૃદયમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય પ્રેરનારી, નિર્મળ, મેરુ જેવી અડગ અને દૃઢ જિનભક્તિ છે તેને સંસારમાં કોઈ ભય નથી. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२३. श्रावकधर्मसूत्र | Gujarati | 334 | View Detail | ||
Mool Sutra: जो मुणिभुत्तविसेसं, भुंजइ सो भुंजए जिणुवदिट्ठं।
संसारसारसोक्खं, कमसो णिव्वाणवरसोक्खं।।३४।। Translated Sutra: મુનિઓને દાન આપ્યા પછી વધેલા આહારનું ભોજન કરનારા શ્રાવકો જિનવચન અનુસાર ભોજન કરનારા કહેવાય. આવા શ્રાવકો સંસારના શ્રેષ્ઠ સુખોનો લાભ મેળવી અનુક્રમે મુક્તિના પરમ સુખને પણ માણે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२६. समिति-गुप्तिसूत्र | Gujarati | 416 | View Detail | ||
Mool Sutra: एया पवयणमाया, जे सम्मं आयरे मुणी।
से खिप्पं सव्वसंसारा, विप्पमुच्चइ पंडिए।।३३।। Translated Sutra: જે વિવેકી મુનિ આ અષ્ટપ્રવચનમાતાનું સમ્યગ્ રીતે આચરણ કરે છે તે સંસારથી શીઘ્ર મુક્તિ મેળવે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२८. तपसूत्र | Gujarati | 483 | View Detail | ||
Mool Sutra: नाणमयवायसहिओ, सीलुज्जलिओ तवो मओ अग्गी।
संसारकरणबीयं, दहइ दवग्गी व तणरासिं।।४५।। Translated Sutra: દાવાનળ જેમ ઘાસના ઢગલાને બાળી નાંખે તેમ, જ્ઞાનરૂપી વાયુ જેની સાથે છે અને શીલથી જે પ્રજ્જ્વલિત થયો છે એવો તપરૂપી અગ્નિ સંસારના બીજભૂત કર્મોને બાળી નાખે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३०. अनुप्रेक्षासूत्र | Gujarati | 506 | View Detail | ||
Mool Sutra: अद्धुवमसरणमेगत्त-मन्नत्तसंसारलोयमसुइत्तं।
आसवसंवरणिज्जर, धम्मं बोधिं च चिंतिज्ज।।२।। Translated Sutra: અનિત્યતા, અશરણતા, એકત્વ, અન્યત્વ, સંસાર, લોક, અશુચિત્વ, આસ્રવ, સંવર, નિર્જરા, ધર્મ, બોધિદુર્લભતા - આ બાર વિષયની અનુપ્રેક્ષા વારંવાર કરવી જોઈએ. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३०. अनुप्रेक्षासूत्र | Gujarati | 511 | View Detail | ||
Mool Sutra: धी संसारो जहियं, जुवाणओ परमरूवगव्वियओ।
मरिऊण जायइ, किमी तत्थेव कलेवरे नियए।।७।। Translated Sutra: (સંસાર.) આ સંસારને ધિક્કાર છે! રૂપગર્વિત કોઈ યુવાન મરીને પોતાના જ ક્લેવરમાં કૃમિરૂપે આ સંસારમાં ઉત્પન્ન થઈ શકે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३०. अनुप्रेक्षासूत्र | Gujarati | 514 | View Detail | ||
Mool Sutra: रयणत्तय-संजुत्तो, जीवो वि हवेइ उत्तमं तित्थं।
संसारं तरइ जदो, रयणत्तय-दिव्व-णावाए।।१०।। Translated Sutra: જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપી રત્નત્રયથી સંપન્ન આત્મા તીર્થ છે, કારણ કે રત્નત્રયરૂપ નૌકા વડે એ સંસાર સાગરને તરી જાય છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३०. अनुप्रेक्षासूत्र | Gujarati | 523 | View Detail | ||
Mool Sutra: णाऊण लोगसारं, णिस्सारं दीहगमणसंसारं।
लोयग्गसिहरवासं झाहि पयत्तेण सुहवासं।।१९।। Translated Sutra: (નિર્જરા.) લોકમાં જે સાર છે તેને જાણી લઈને અને દીર્ઘકાળના ભ્રમણરૂપ આ સંસારને નિઃસાર સમજીને લોકાગ્ર પર સુખભર્યો નિવાસ કરવા માટે તત્પર બનો. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३३. संलेखनासूत्र | Gujarati | 567 | View Detail | ||
Mool Sutra: सरीरमाहु नाव त्ति, जीवो वुच्चइ नाविओ।
संसारो अण्णवो वुत्तो, जं तरंति महेसिणो।।१।। Translated Sutra: શરીર નૌકા છે, જીવ નાવિક છે. સંસાર એ સાગર છે. મહર્ષિઓ શરીરરૂપી નૌકાથી સંસાર સાગરને પાર કરે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
३३. संलेखनासूत्र | Gujarati | 586 | View Detail | ||
Mool Sutra: इहपरलोगासंस-प्पओग, तह जीयमरणभोगेसु।
वज्जिज्जा भाविज्ज य, असुहं संसारपरिणामं।।२०।। Translated Sutra: સંલેખના સ્વીકારનાર સાધકે આ જન્મનાં સુખાદિ અથવા પરલોકનાં સુખાદિની કામના તજવી, જીવવાની ઈચ્છા કે મરવાની ઈચ્છા પણ છોડવી અને સંસારના અશુભ સ્વરૂપનું ચિંતન કરવું. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३४. तत्त्वसूत्र | Gujarati | 588 | View Detail | ||
Mool Sutra: जावन्तऽविज्जापुरिसा, सव्वे ते दुक्खसंभवा।
लुप्पन्ति बहुसो मूढा, संसारम्मि अणन्तए।।१।। Translated Sutra: બધાજ વિવેકહીન જનો દુઃખી છે; મૂઢ લોકો અનંત સંસારમાં ખોવાઈ જાય છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३४. तत्त्वसूत्र | Gujarati | 595 | View Detail | ||
Mool Sutra: नो इन्दियग्गेज्झ अमुत्तभावा, अमुत्तभावा वि य होइ निच्चो।
अज्झत्थहेउं निययऽस्स बन्धो, संसारहेउं च वयन्ति बन्धं।।८।। Translated Sutra: આત્મા અમૂર્ત હોવાથી ઈન્દ્રિયગ્રાહ્ય નથી - આંખ વગેરે ઈન્દ્રિયો તેને ગ્રહણ કરી શકે નહિ. અમૂર્ત હોવાથી તે નિત્ય છે - તેનો નાશ નથી. કર્મબંધનું મૂળ કારણ આત્મામાં રહેલા રાગ-દ્વેષાદિ છે, અને કર્મબંધ સંસારમાં આત્માના પરિભ્રમણનું કારણ છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३४. तत्त्वसूत्र | Gujarati | 597 | View Detail | ||
Mool Sutra: तम्हा णिव्वुदिकामो, रागं सव्वत्थ कुणदि मा किंचि।
सो तेण वीदरागो, भवियो भवसायरं तरदि।।१०।। Translated Sutra: માટે, મોક્ષાર્થી ક્યાંય પણ, લેશ માત્ર રાગ ન કરે; પૂર્ણ વીતરાગતા પ્રાપ્ત થતાં એ ભવ્ય આત્મા સંસાર-સાગરનો પાર પામે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३५. द्रव्यसूत्र | Gujarati | 649 | View Detail | ||
Mool Sutra: जीवा संसारत्था, णिव्वादा चेदणप्पगा दुविहा।
उवओगलक्खणा वि य, देहादेहप्पवीचारा।।२६।। Translated Sutra: જીવો બે પ્રકારના છે : સંસારી અને મુક્ત. બંનેના લક્ષણ સરખાં છે - બંને ચેતન છે, બંનેમાં જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ હોય છે. માત્ર સંસારીને દેહ હોય છે, મુક્તને દેહ નથી હોતો. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
चतुर्थ खण्ड – स्याद्वाद |
४१. समन्वयसूत्र | Gujarati | 734 | View Detail | ||
Mool Sutra: सयं सयं पसंसंता, गरहंता परं वयं।
जे उ तत्थ विउस्संति, संसारं ते विउस्सिया।।१३।। Translated Sutra: પોત-પોતાના મતની પ્રશંસા અને અન્યના મતની નિંદા કરનારા જે લોકો વાદ-વિવાદમાં રાચે છે તેમને સંસારમાં ફસાયેલા સમજી લેવા. |