Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-४ आतंकित | Gujarati | 331 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अवि ज्झाति से महावीरे, आसणत्थे अकुक्कुए ज्झाणं ।
उड्ढमहे तिरियं च, पेहमाणे समाहिमपडिण्णे ॥ Translated Sutra: ભગવંત મહાવીર ઉકડુ આદિ આસનોમાં સ્થિત અને સ્થિર ચિત્ત થઈને ધ્યાન કરતા હતા. ઉર્ધ્વ – અધો – તિર્છાલોકમાં સ્થિત દ્રવ્યાદિનું ધ્યાન કરતા સમાધિમાં સ્થિત રહેતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-१ | Gujarati | 335 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठ समाणे सेज्जं पुण जाणेज्जा–असणं वा पाणं वा खाइमं वा साइमं वा– पाणेहिं वा, पणएहिं वा, बीएहिं वा, हरिएहिं वा– संसत्तं, उम्मिस्सं, सीओदएण वा ओसित्तं, रयसा वा परिवासियं, तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा– परहत्थंसि वा परपायंसि वा– अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे वि संते नो पडिग्गाहेज्जा।
से य आहच्च पडिग्गाहिए सिया, से तं आयाय एगंतमवक्कमेज्जा, एगंतमवक्कमेत्ता– अहे आरामंसि वा अहे उवस्स-यंसि वा अप्पडे, अप्प-पाणे, अप्प-बीए, अप्प-हरिए, अप्पोसे, अप्पुदए, अप्पुत्तिंग-पणग-दग-मट्टिय-मक्कडासंताणए विगिंचिय-विगिंचिय, Translated Sutra: ભિક્ષા ગ્રહણ કરવાના ઉદ્દેશ્યથી કોઈ સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે અને તેઓ જાણે કે આ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રસજ પ્રાણીઓ કે લીલ – ફૂગના જીવોના સંસર્ગવાળો છે, બીજ કે દુર્વાદિ લીલોતરીથી મિશ્રિત છે, સચિત્ત જલથી ભીના છે અથવા સચિત્ત રજયુક્ત છે, તો તેવા પ્રકારના અશન, પાન, ખાદિમ, સ્વાદિમને – જો કે તે આહાર | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-१ | Gujarati | 336 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जाओ पुण ओसहीओ जाणेज्जा–कसिणाओ, सासिआओ, अविदल-कडाओ, अतिरिच्छच्छिन्नाओ, अव्वोच्छि-न्नाओ, तरुणियं वा छिवाडिं अणभिक्कंता-भज्जियं पेहाए – अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा। Translated Sutra: તે સાધુ કે સાધ્વી ભિક્ષા માટે ગૃહસ્થના ઘેર પ્રવેશીને શાલિબીજ આદિ ઔષધિના વિષયમાં એમ જાણે કે આ પ્રતિપૂર્ણ છે, તેની યોનિ નષ્ટ થઈ નથી, તેના બે દળ કરેલ નથી, તેનું તિર્છુ છેદન થયું નથી, તે જીવરહિત છે એવી અણ છેદાયેલી તરૂણ વનસ્પતિ કે મગ વગેરેની શીંગો શસ્ત્ર પ્રહાર ન પામી હોય કે તોડીને કકડા કરેલ ન હોય, તેવી ફલીને અપ્રાસુક | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-१ | Gujarati | 337 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जाओ पुण ओसहीओ जाणेज्जा– अकसिणाओ, असासियाओ, विदलकडाओ, तिरिच्छच्छिन्नाओ, वोच्छिन्नाओ, तरुणियं वा छिवाडिं अभिक्कंतं भज्जियं पेहाए– फासुयं एसणिज्जं ति मन्नमाणे लाभे संते पडिगाहेज्जा।
से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–पिहुयं वा, बहुरजं वा, भुज्जियं वा, मंथु वा, चाउलं वा, चाउल-पलंबं वा सइं भज्जियं–अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा। Translated Sutra: સાધુ – સાધ્વી યાવત્ જે ઔષધિ અનાજ)ના વિષયમાં એમ જાણે કે શાલિ આદિની પલંબ ધાણી – મમરા) ઘણા ફોતરાવાળી વસ્તુ કે અર્ધપક્વ કે ચૂર્ણ કે ચોખા – ચોખાના લોટ એકવાર આગમાં શેકાયેલો કે અર્ધ કાચો છે તો તેને અપ્રાસુક અને અનેષણીય માની મળે તો ન લે. પણ જો તેને બે – ત્રણ વખત શેકાયેલ અને પ્રાસુક તથા એષણીય જાણે તો ગ્રહણ કરે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-१ | Gujarati | 338 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–पिहुयं वा, बहुरजं वा, भुज्जियं वा, मंथु वा, चाउलं वा, चाउल-पलंबं वा असइं भज्जियं– दुक्खुत्तो वा भज्जियं, तिक्खुत्तो वा भज्जियं– फासुयं एसणिज्जं ति मन्नमाणे लाभे संते पडिगाहेज्जा।
से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए पविसितुकामे नो अन्नउत्थिएण वा, गारत्थिएण वा, परिहारिओ अपरिहारिएण वा सद्धिं गाहावइ-कुलं पिंडवाय-पडियाए पविसेज्ज वा निक्खमेज्ज वा।
से भिक्खू वा भिक्खुणी वा बहिया वियार-भूमिं वा विहार-भूमिं वा निक्खममाणे वा पविसमाणे वा णोअन्नउ-त्थिएण वा, गारत्थिएण Translated Sutra: સાધુ કે સાધ્વી આહાર પાણીની અભિલાષાથી ગૃહસ્થના ઘેર પ્રવેશવા ઇચ્છતા હોય ત્યારે અન્યતીર્થિકો કે ગૃહસ્થ સાથે પ્રવેશ ન કરે. ઉદ્યુક્ત વિહારી સાધુ, અપારિહારિક અર્થાત્ પાસત્થા, કુશીલ, સંસક્ત વગેરે સાથે ભિક્ષા માટે ગૃહસ્થના ઘેર પ્રવેશ ન કરે કે ન સાથે બહાર નીકળે. એ જ રીતે બહાર વિચારભૂમિ અર્થાત્ સ્થંડીલ જવાની જગ્યા | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-१ | Gujarati | 339 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दुइज्जमाणे–नो अन्नउत्थिएण वा, गारत्थिएण वा, परिहारिओ अपरिहा-रिएण वा सद्धिं गामाणुगामं दूइज्जेज्जा।
से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे नो अन्नउत्थियस्स वा, गारत्थियस्स वा, परिहारिओ अपरिहारिअस्स वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा देज्जा वा अणुपदेज्जा वा। Translated Sutra: તે સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘેર પ્રવેશીને અન્યતીર્થિક કે ગૃહસ્થને તથા ઉગ્રવિહારી સાધુ, શિથિલાચારીને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર ન પોતે આપે કે ન બીજા પાસે અપાવે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-१ | Gujarati | 340 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–असणं वा पाणं वा खाइमं वा साइमं वा अस्सिंपडियाए एगं साहम्मियं समुद्दिस्स, पाणाइं भूयाइं जीवाइं सत्ताइं ‘समारब्भ समुद्दिस्स’ कीयं पामिच्च अच्छेज्जं अनिसट्ठं अभिहडं आहट्टु चेएइ। तं तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पुरिसंतरकडं वा अपुरिसं-तरकडं वा, बहिया नीहडं वा अनीहडं वा, अत्तट्ठियं वा अणत्तट्ठियं वा, ‘परिभुत्तं वा’ ‘अपरिभुत्तं वा’ आसेवियं वा अनासेवियं वा –अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा।
से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए Translated Sutra: સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષાને માટે પ્રવેશીને જાણે કે આ અશનાદિ ‘‘આ સાધુ નિર્ધન છે’’ એમ વિચારીને કોઈ એક સાધર્મિક સાધુ માટે પ્રાણી – ભૂત – જીવ – સત્ત્વનો અર્થાત્ એકેન્દ્રિયાદિ જીવોનો આરંભ કરીને તૈયાર કર્યો છે, ઉદ્દિષ્ટ છે, ખરીદ્યો છે, ઉધાર લીધો છે, છીનવેલો છે, બધાં સ્વામીની અનુજ્ઞા વિના આપેલ છે, સામો | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-१ | Gujarati | 341 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–असणं वा पाणं वा खाइमं वा साइमं वा बहवे समण-माहण-अतिहि-किवण-वणीमए पगणिय-पगणिय समुद्दिस्स, पाणाइं वा भूयाइं वा जीवाइं वा सत्ताइं वा समारब्भ समुद्दिस्स कीयं पामिच्चं अच्छेज्जं अनिसट्ठं अभिहडं आहट्टु चेएइ। तं तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पुरिसंतरकडं वा अपुरिसंतरकडं वा, बहिया नीहडं वा अनीहडं वा, अत्तट्ठियं वा अणत्तट्ठियं वा, परिभुत्तं वा अपरिभुत्तं वा, आसेवियं वा अनासेवियं वा–अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा। Translated Sutra: તે સાધુ – સાધ્વી યાવત્ જે આહારના વિષયમાં એમ જાણે કે આ અશનાદિ ઘણા જ શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ કે વનીપક માટે ગણી ગણીને તેમને ઉદ્દેશીને પ્રાણી આદિ જીવોનો સમારંભ કરીને બનાવેલ છે તેવો આહાર યાવત્ અપ્રાસુક અને અનેષણીય માનીને મળવા છતાં સાધુ તે ગ્રહણ ન કરે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-१ | Gujarati | 342 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: Translated Sutra: સાધુ – સાધ્વી ગૃહસ્થના ઘેર પ્રવેશીને જાણે કે તે અશનાદિ ઘણા શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, વનીપકને ઉદ્દેશીને યાવત્ બનાવેલ છે. તે અશનાદિ બીજા પુરૂષને સોંપેલ ન હોય, બહાર કાઢેલ ન હોય, નિશ્રામાં લીધેલ ન હોય, ભોગવેલ ન હોય, સેવેલ ન હોય; તો તેવું અપ્રાસુક અને અનેષણીય જાણી ગ્રહણ ન કરે. પણ એમ જાણે કે પુરૂષાંતરકૃત અર્થાત્ | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-१ | Gujarati | 343 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए पविसितुकामे, सेज्जाइं पुण कुलाइं जाणेज्जा–इमेसु खलु कुलेसु नितिए पिंडे दिज्जइ, नितिए अग्ग-पिंडे दिज्जइ, नितिए भाए दिज्जइ, नितिए अवड्ढभाए दिज्जइ–तहप्पगाराइं कुलाइं नितियाइं नितिउमाणाइं, नो भत्ताए वा पाणाए वा पविसेज्ज वा निक्खमेज्ज वा।
एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं, जं सव्वट्ठेहिं समिए सहिए सया जए। Translated Sutra: જે સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘેર આહારને માટે પ્રવેશ કરવાની ઇચ્છાવાળા હોય તે એમ જાણે કે – આ કુલો ઘરો)માં નિત્ય પીંડ અપાય છે, અગ્રપીંડ દેવાય છે, નિયત ભાગ દેવાય છે, અપાર્ધ ભાગ દેવાય છે, તે પ્રકારના કુળોમાં નિત્ય દાન અપાય છે – ઘણા ભિક્ષુઓ આવે છે; એવા કુળોમાં આહારપાણીને માટે પ્રવેશ કે નિર્ગમન ન કરે. આ ખરેખર સાધુ – સાધ્વીઓનો | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-२ | Gujarati | 344 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–असणं वा पाणं वा खाइमं वा साइमं वा अट्ठमिपोसहिएसु वा, अद्धमासिएसु वा, मासिएसु वा, दोमासिएसु वा, तिमासिएसु वा, चाउमासिएसु वा, पंचमासिएसु वा, छमासिएसु वा उउसु वा, उउसंधीसु वा, उउपरियट्टेसु वा, बहवे समण-माहण-अतिहि-किवण-वणीमगे एगाओ उक्खाओ परिएसिज्जमाणे पेहाए, दोहिं उक्खाहिं परिएसिज्जमाणे पेहाए, ‘तिहिं उक्खाहिं परिएसिज्जमाणे पेहाए’ ‘चउहिं उक्खाहिं परिएसिज्जमाणे पेहाए’, कुंभीमुहाओ वा कलोवाइओ वा सण्णिहि-‘सण्णिचयाओ वा’ परिएसिज्जमाणे पेहाए– तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा Translated Sutra: તે સાધુ કે સાધ્વી આહાર અર્થે ગૃહસ્થને ઘેર પ્રવેશીને અશનાદિના વિષયમાં એમ જાણે કે આઠમના પૌષધના સંબંધમાં, પાક્ષિક – માસિક – દ્વિમાસિક – ત્રિમાસિક – ચાતુર્માસિક – પંચમાસિક – છમાસિક ઉપવાસના પારણાના સંબંધમાં, ઋતુ, ઋતુસંધી કે ઋતુ પરિવર્તનના ઉપલક્ષ્યમાં ચૂર્ણિકારના મતે નદી આદિના ઉપલક્ષ્યમાં) બનાવેલ છે અને અનેક | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-२ | Gujarati | 345 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जाइं पुण कुलाइं जाणेज्जा, तं जहा–उग्ग-कुलाणि वा, ‘भोग-कुलाणि’ वा, राइण्ण-कुलाणि वा, खत्तिय-कुलाणि वा, इक्खाग-कुलाणि वा, हरिवंस-कुलाणि वा, एसिय-कुलाणि वा, वेसिय-कुलाणि वा, गंडाग-कुलाणि वा, कोट्टाग-कुलाणि वा, गामरक्खकुलाणि वा, पोक्कसालिय-कुलाणि वा–अन्नयरेसु वा तहप्पगारेसु कुलेसु अदुगुंछिएसु अगरहिएसु, असणं वा पाणं वा खाइमं वा साइमं वा फासुयं एसणिज्जं ति मन्नमाणे लाभे संते पडिगाहेज्जा। Translated Sutra: | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-२ | Gujarati | 346 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–असणं वा पाणं वा खाइमं वा साइमं वा समवाएसु वा, पिंड-नियरेसु वा, इंद-महेसु वा, खंद-महेसु वा, रुद्द-महेसु वा, मुगुंद-महेसु वा, भूय -महेसु वा, जक्ख-महेसु वा, नाग-महेसु वा, थूभ-महेसु वा, चेतिय-महेसु वा, रुक्ख-महेसु वा, गिरि-महेसु वा, दरि-महेसु वा, अगड-महेसु वा, तडाग-महेसु वा, दह-महेसु वा, णई-महेसु वा, सर-महेसु वा, सागर-महेसु वा, आगर-महेसु वा–अन्नयरेसु वा तहप्पगारेसु विरूवरूवेसु महामहेसु वट्टमाणेसु......
बहवे समण-माहण-अतिहि-किविण-वणीमए एगाओ उक्खाओ परिएसिज्जमाणे पेहाए, दोहिं उक्खाहिं परिएसिज्जमाणे Translated Sutra: તે સાધુ કે સાધ્વી યાવત્ જાણે કે અશનાદિ માટે અહીં ઘણા લોકો એકઠા થયેલ છે, પિતૃ ભોજન છે કે ઇન્દ્ર – સ્કંદ – રુદ્ર – મુકુંદ – ભૂત – યક્ષ – નાગ – સ્તૂપ – ચૈત્ય – વૃક્ષ – પર્વત – ગુફા – કૂવા – તળાવ – દ્રહ – નદી – સરોવર – સાગર – આગર કે તેવા અન્ય પ્રકારના વિવિધ મહોત્સવ થઈ રહ્યા છે તેમાં શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, વનીપકોને | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-२ | Gujarati | 347 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा परं अद्धजोयण-मेराए संखडिं नच्चा संखडि-पडियाए नो अभिसंधारेज्जा गमणाए।
से भिक्खू वा भिक्खुणी वा–पाईणं संखडिं नच्चा पडीणं गच्छे, अणाढायमाणे, पडीणं संखडिं नच्चा पाईणं गच्छे, अणाढायमाणे, दाहिणं संखडिं नच्चा उदीणं गच्छे, अणाढायमाणे, उदीणं संखडिं नच्चा दाहिणं गच्छे, अणाढायमाणे।
जत्थेव वा संखडी सिया, तं जहा–गामंसि वा, नगरंसि वा, खेडंसि वा, कव्वडंसि वा, मडंबंसि वा, पट्टणंसि वा, दोणमुहंसि वा, आगरंसि वा, निगमंसि वा, आसमंसि वा ‘सन्निवेसंसि वा रायहाणिंसि वा’–संखडिं संखडि-पडियाए णोअभिसं-धारेज्जा गमणाए।
केवली बूया आयाणमेयं–संखडिं संखडि-पडियाए अभिसंधारेमाणे Translated Sutra: સાધુ કે સાધ્વી અડધા યોજન જેટલું દૂર સંખડી જમણવાર) છે તેમ જાણે તો સંખડી નિષ્પન્ન આહાર લેવા જવાનો વિચાર ન કરે. સાધુ – સાધ્વી પૂર્વ દિશામાં સંખડી છે તેમ જાણીને તેનો અનાદર કરી પશ્ચિમમાં જાય, પશ્ચિમમાં સંખડી જાણે તો પૂર્વ દિશામાં જાય. દક્ષિણમાં સંખડી જાણી ઉત્તરમાં જાય, ઉત્તરમાં જાણે તો દક્ષિણમાં આહાર માટે જાય. તે | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-३ | Gujarati | 348 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से एगइओ अन्नतरं संखडिं आसित्ता पिबित्ता छड्डेज्ज वा, वमेज्ज वा, भुत्ते वा से नो सम्मं परिणमेज्जा, अन्नतरे वा से दुक्खे रोयातंके समुपज्जेज्जा। केवली बूया आयाणमेयं– Translated Sutra: કદાચિત્ સાધુ કોઈ સંખડી જમણવાર)માં જાય. ત્યાં અધિક ખાય કે પીવે. તેનાથી તે સાધુને દસ્ત કે વમન થાય, ભોજનનું બરાબર પરિણમન ન થાય અને વિશૂચિકા આદિ રોગ કે શૂલાદિ આતંક ઉત્પન્ન થાય. માટે કેવલી ભગવંતે જમણવારીમાં જવું તે કર્મના આશ્રવનું કારણ કહ્યું છે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-३ | Gujarati | 349 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] इह खलु भिक्खू गाहावइहिं वा, गाहावइणीहिं वा, परिवायएहिं वा, परिवाइयाहिं वा, एगज्झ सद्धं सोडं पाउं भो! वतिमिस्सं हुरत्था वा, उवस्सयं पडिलेहमाणे नो लभेज्जा, तमेव उवस्सयं सम्मिस्सि-भावमावज्जेज्जा।
अन्नमण्णे वा से मत्ते विप्परियासियभूए इत्थिविग्गहे वा, किलीवे वा, तं भिक्खुं उवसंकमित्तु बूया–आउसंतो! समणा! अहे आरामंसि वा, अहे उवस्सयंसि वा, राओ वा, वियाले वा, गामधम्म-णियंतियं कट्टु, रहस्सियं मेहुणधम्म-परियारणाए आउट्टामो।
तं चेगइओ सातिज्जेज्जा। अकरणिज्जं चेयं संखाए। एते आयाणा संति संचिज्जमाणा, पच्चावाया भवंति। तम्हा से संजए णियंठे तहप्पगारं पुरे-संखडिं वा, पच्छा-संखडिं Translated Sutra: સંખડીમાં જવાથી ગૃહસ્થ કે ગૃહસ્થ પત્ની, પરિવ્રાજક કે પરિવ્રાજિકા સાથે એક સ્થાને ભેગા થઈ નશીલા પીણા પીને, તે બહાર નીકળી ઉપાશ્રય શોધશે. ઉપાશ્રય ન મળતા તે ગૃહસ્થાદિ સાથે જ હળીમળીને રહી જશે. તેઓ અન્યમનસ્ક થઈ મત્ત બની પોતાને ભૂલી જશે. સાધુ પણ પોતાને ભૂલીને સ્ત્રી કે નપુંસક પર આસક્ત થઈ જશે. અથવા સ્ત્રી કે નપુંસક આસક્ત | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-३ | Gujarati | 350 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा अन्नयरं संखडिं सोच्चा निसम्म संपरिहावइ उस्सुय-भूयेणं अप्पाणेणं।
धुवा संखडी। णोसंचाएइ तत्थ इतरेतरेहिं कुलेहिं सामुदानियं एसियं, वेसियं, पिंडवायं पडिगाहेत्ता आहारं आहारेत्तए। माइट्ठाणं संफासे, नो एवं करेज्जा। से तत्थ कालेण अणुपविसित्ता तत्थितरेतरेहिं कुलेहिं सामुदानियं एसियं, वेसियं, पिंडवायं पडिगाहेत्ता आहारं आहारेज्जा। Translated Sutra: તે સાધુ કે સાધ્વી કોઈ પ્રકારની સંખડી જમણવાર) સાંભળીને, લક્ષ્યમાં રાખી ઉત્કંઠિત ચિત્તવાળા થઈને તે તરફ જલદીથી જશે અને વિચારશે કે નક્કી ત્યાં સંખડી છે. તે ભિન્ન ભિન્ન કુલોમાંથી સામુદાયિક ભિક્ષા લાવીને આહાર કરવાનો પરિશ્રમ નહીં કરે, પણ સંખડીનો સદોષ આહાર લાવીને કરશે. તે માયા સ્થાન સ્પર્શશે. સાધુએ આવું ન કરવું | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-३ | Gujarati | 351 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा सेज्जं पुण जाणज्जा–गामं वा, नगरं वा, खेडं वा, कव्वडं वा, मडंबं वा, पट्टणं वा, दोणमुहं वा, आगरं वा, निगमं वा, आसमं वा, सन्निवेसं वा, रायहाणिं वा। इमंसि खलु गामंसि वा, नगरंसि वा, खेडंसि वा, कव्वडंसि वा, मडंबंसि वा, पट्टणसि वा, दोणमुहंसि वा, आगरंसि वा, निगमंसि वा, आसमंसि वा, सन्निवेसंसि वा, रायहाणिंसि वा, संखडी सिया। तं पि य गामं वा जाव रायहाणिं वा, ‘संखडि-पडियाए’ नो अभिसंधारेज्जा गमणाए।
केवली बूया आयाणमेयं–आइण्णावमाणं संखडिं अणुपविस्समाणस्स–पाएण वा पाए अक्कंतपुव्वे भवइ, हत्थेण वा हत्थे संचालियपुव्वे भवइ, पाएण वा पाए आवडियपुव्वे भवइ, सीसेण वा सीसे Translated Sutra: તે સાધુ કે સાધ્વી એમ જાણે કે આ ગામ યાવત્ રાજધાનીમાં સંખડી – જમણવાર થશે, તો તે ગામ યાવત્ રાજધાનીમાં સંખડીમાં સંખડી લેવાનો વિચાર પણ ન કરે. કેવલી ભગવંતે કહ્યું છે કે, એમ કરવાથી કર્મબંધન થાય. તે જમણવારમાં ઘણી ભીડ હશે કે થોડા માટે ભોજન બનાવવા પર ઘણા લોકો પહોંચી જશે તો ત્યાં પગથી પગ ટકરાશે, હાથથી હાથ, મસ્તકથી મસ્તકનું | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-३ | Gujarati | 352 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–असणं वा पाणं वा खाइमं वा साइमं वा एसणिज्जे सिया, अणेसणिज्जे सिया– विचिगिच्छ समावण्णेणं अप्पाणेणं असमाहडाए लेस्साए, तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा। Translated Sutra: તે સાધુ કે સાધ્વી આહાર અર્થે ગૃહસ્થને ઘેર પ્રવેશીને અશનાદિના વિષયમાં એમ જાણે કે અશનાદિ નિર્દોષ છે કે સદોષ ? એષણીય છે કે અનેષણીય? તેનું ચિત્ત આશંકાથી યુક્ત થાય, તેની ચિત્તવૃત્તિ અશુદ્ધ આહાર લેવાની થાય, તો એવો આહાર મળે તો પણ ન લે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-३ | Gujarati | 353 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए पविसितुकामे सव्वं भंडगमायाए गाहावइ-कुलं पिंडवाय-पडियाए पविसेज्ज वा निक्खमेज्ज वा।
से भिक्खू वा भिक्खुणी वा बहिया विहार-भूमिं वा वियार-भूमिं वा निक्खममाणे वा, पविसमाणे वा सव्वं भंडगमायाए बहिया विहार-भूमिं वा वियार-भूमिं वा निक्खमेज्ज वा, पविसेज्ज वा।
से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे सव्वं भंडगमायाए गामाणुगामं दूइज्जेज्जा। Translated Sutra: તે સાધુ કે સાધ્વી ૧ – આહાર પ્રાપ્તિના ઉદ્દેશથી ગૃહસ્થના ઘેર પ્રવેશ કરે કે નીકળે. ૨ – બહાર વિહારભૂમિ કે વિચારભૂમિમાં પ્રવેશ કરે કે નીકળે. ૩ – એક ગામથી બીજે ગામ વિચરણ કરે. ત્યારે પોતાના બધાં ધર્મોપકરણ સાથે લઈને જાય. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-३ | Gujarati | 354 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा अहं पुण एवं जाणेज्जा–तिव्वदेसियं वा वासं वासमाणं पेहाए, तिव्वदेसियं वा महियं सण्णिवयमाणिं पेहाए, महावाएण वा रयं समुद्धयं पेहाए, तिरिच्छं संपाइमा वा तसा-पाणा संथडा सन्निवयमाणा पेहाए, से एवं नच्चा नो सव्वं भंडगमायाए गाहावइ-कुलं पिंडवाय-पडियाए पविसेज्ज वा, निक्खमेज्ज वा। बहिया विहार-भूमिं वा वियार-भूमिं वा पविसेज्ज वा, निक्खमेज्ज वा, गामाणुगामं वा दूइज्जेज्जा। Translated Sutra: સાધુ કે સાધ્વી જો એમ જાણે કે ઘણા વિશાળ ક્ષેત્રમાં વરસાદ વરસતો દેખાય છે, ઘણે દૂર સુધી ધુમ્મસ છે, ઝાકળ પડે છે, મોટા વંટોળ વડે ધૂળ ઉછળી રહી છે અથવા ઘણા ત્રસ જીવો ઉડીને પડે છે; તો આ રીતે જાણીને સર્વે ધર્મ ઉપકરણ સહિત આહારાર્થે ગૃહસ્થના ઘરમાં ન પ્રવેશે કે ન નીકળે. વિહાર કે વિચારભૂમિમાં પ્રવેશ કે નિર્ગમન ન કરે. એક ગામથી | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-३ | Gujarati | 355 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा सेज्जाइं पुण कुलाइं जाणेज्जा, तं जहा–खत्तियाण वा, राईण वा, कुराईण वा, रायपे-सियाण वा, रायवंसट्ठियाण वा, अंतो वा बहिं वा गच्छंताण वा, सन्निविट्ठाण वा, निमंतेमानाण वा, अनिमंतेमानाण वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा।
[एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं, जं सव्वट्ठेहिं समिए सहिए सया जए।
–त्ति बेमि।] Translated Sutra: તે સાધુ – સાધ્વી આ કુળોને જાણે કે – ચક્રવર્તી આદિ ક્ષત્રિયો, સામાન્ય રાજાઓ, ઠાકોર, સામંત, રાજભૃત્ય કે રાજવંશસ્થના કુળ; આ કુળ – ઘરની બહાર કે અંદર જતા, ઊભતા, બેસતા, નિમંત્રણ હોય કે ન હોય, ત્યાંથી પ્રાપ્ત અશનાદિ પ્રાપ્ત થવા છતાં ગ્રહણ ન કરે. તે પ્રમાણે હું તમને કહું છું | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-४ | Gujarati | 356 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणु पविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–मंसादियं वा, मच्छादियं वा, मंसं-खलं वा, मच्छ-खलं वा, आहेणं वा, पहेणं वा, हिंगोलं वा, संमेलं वा हीरमाणं पेहाए, अंतरा से मग्गा बहुपाणा बहुबीया बहुहरिया बहुओसा बहुउदया बहुउत्तिंग-पणग-दग-मट्टिय-मक्कडासंताणगा, बहवे तत्थ समण-माहण-अतिथि-किवण-वणीमगा उवागता उवागमिस्संति, तत्थाइण्णावित्ती। नो पण्णस्स निक्खमण-पवेसाए, नो पण्णस्स वायण-पुच्छण-परिय-ट्टणाणुपेह-धम्माणुओगचिंताए। सेवं नच्चा तहप्पगारं पुरे-संखडिं वा, पच्छा-संखडिं वा, संखडिं संखडि-पडियाए नो अभिसंधारेज्ज गमणाए।
से भिक्खू Translated Sutra: જે સાધુ – સાધ્વી આહાર માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને યાવત્ એમ જાણે કે અહીં માંસ કે મત્સ્યપ્રધાન ભોજન છે, અથવા માંસ કે મત્સ્યોના ઢગલા રાખેલ છે અથવા વિવાહ સંબંધી – કન્યાવિદાયનું – મૃત કે સ્વજન સંબંધી ભોજન થઈ રહેલ છે. તે નિમિત્તે ભોજન લઈ જવાઈ રહેલ છે, માર્ગમાં ઘણા પ્રાણી, ઘણા બીજ, ઘણી લીલોતરી, ઘણા ઝાકળબિંદુ, | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-४ | Gujarati | 357 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए पविसितुकामे सेज्जं पुण जाणेज्जा–खीरिणीओ गावीओ खीरिज्जमाणीओ पेहाए, असणं वा पाणं वा खाइमं वा साइमं वा उव-संखडिज्जमाणं पेहाए, पुरा अप्पजूहिए, सेवं नच्चा नो गाहावइ-कुलं पिंडवाय-पडियाए निक्खमेज्ज वा, पविसेज्ज वा। से त्तमायाए एगंतमवक्कमेज्जा, एगंतमवक्कमेत्ता अनावायमसंलोए चिट्ठेज्जा।
अह पुण एवं जाणेज्जा–खोरिणीओ गावीओ खीरियाओ पेहाए, असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवक्ख-डियं पेहाए, पुरा पजूहिए, से एवं नच्चा तओ संजयामेव गाहावइ-कुलं पिंडवाय-पडियाए निक्खमेज्ज वा, पविसेज्ज वा। Translated Sutra: જે સાધુ – સાધ્વી આહાર માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને યાવત્ એમ જાણે કે અહીં દુઝણી ગાયો દોહવાઈ રહી હોય, અશનાદિ રાંધવાની ક્રિયા ચાલુ હોય અથવા રાંધેલમાંથી કોઈ બીજાને અપાયુ નથી આ પ્રમાણે જાણીને ગૃહસ્થના ઘરમાં આહાર પ્રાપ્તિ અર્થે ન નીકળે કે ન પ્રવેશ કરે. કદાચ ગૃહસ્થના ઘેર સાધુ પહોંચી ગયા હોય તો ઉક્ત કોઈપણ કારણ | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-४ | Gujarati | 358 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] भिक्खागा नामेगे एवमाहंसु– ‘समाणे वा, वसमाणे’ वा, गामाणुगामं दूइज्जमाणे– ‘खुड्डाए खलु अयं गामे, संणिरुद्धाए, नो महालए, से हंता! भयंतारो! बाहिरगाणि गामाणि भिक्खायरियाए वयह।’
संति तत्थेगइयस्स भिक्खुस्स पुरे-संथुया वा, पच्छा-संथुया वा परिवसंति, तं जहा–गाहावई वा, गाहावइणीओ वा, गाहावइ-पुत्ता वा, गाहावइ-धूयाओ वा, गाहावइ-सुण्हाओ वा, धाईओ वा, दासा वा, दासीओ वा, कम्मकरा वा, कम्मकरीओ वा। तहप्प-गाराइं कुलाइं पुरे-संथुयाणि वा, पच्छा-संथुयाणि वा, पुव्वामेव भिक्खायरियाए अणुपविसिस्सामि अवि य इत्थ लभिस्सामि–पिंडं वा, लोयं वा, खीरं वा, दधिं वा, नवनीयं वा, घयं वा, गुलं वा, तेल्लं वा, Translated Sutra: સ્થિરવાસ કરનાર કે માસકલ્પથી વિચરનાર કોઈ મુનિ, આગંતુક મુનિને કહે કે, આ ગામ નાનું છે, તેમાં પણ કેટલાક ઘર સૂતક આદિ કારણે રોકાયેલા છે. આ ગામ મોટું નથી. તેથી હે પૂજ્ય ! આપ ભિક્ષાચરી માટે બીજે ગામ પધારો. માનો કે ત્યાં રહેતા કોઈ મુનિના પૂર્વ કે પશ્ચાત્ પરિચિત રહે છે. જેમ કે – ગૃહસ્થ, ગૃહસ્થપત્ની, તેના પુત્ર – પુત્રી – | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-५ | Gujarati | 359 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–अग्ग-पिंडं उक्खिप्पमाणं पेहाए, अग्ग-पिंडं निक्खिप्पमाणं पेहाए, अग्ग-पिंडं हीरमाणं पेहाए, अग्ग-पिंडं परिभाइज्जमाणं पेहाए, अग्ग-पिंडं परिभुज्जमाणं पेहाए, अग्ग-पिंडं परिट्ठवेज्जमाणं पेहाए, पुरा असिनाइ वा, अवहाराइ वा, पुरा जत्थण्णे समण-माहण-अतिहि-किविण-वणीमगा खद्धं-खद्धं उवसंकमंति–से हंता अहमवि खद्धं उवसंकमामि। माइट्ठाणं संफासे, नो एवं करेज्जा। Translated Sutra: જે સાધુ – સાધ્વી આહાર માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને તે યાવત્ એમ જાણે કે અગ્રપિંડ કઢાતુ દેખાય છે, અગ્રપિંડ રખાતુ – લઈ જવાતુ – વહેંચાતુ – ખવાતુ કે ફેંકાતુ જોઈને અથવા પહેલા બીજા લોકોએ) જમી લીધુ છે કે કેટલાક ભિક્ષાચર પહેલા લઈને જઈ રહ્યા છે. અથવા બીજા શ્રમણ, બ્રાહ્મણ આદિ અગ્રપિંડ લેવા જલદી જલદી આવી રહ્યા છે તે | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-५ | Gujarati | 360 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे–अंतरा से वप्पाणि वा, पागाराणि वा, तोरणाणि वा, अग्गलाणि वा, अग्गल-पासगाणि वा– सइ परक्कमे संजयामेव परक्कमेज्जा, नो उज्जुयं गच्छेज्जा।
केवली बूया आयाणमेयं–से तत्थ परक्कममाणे पयलेज्ज वा, ‘पक्खलेज्ज वा’, पवडेज्ज वा, से तत्थ पयलमाणे वा, ‘पक्खलमाणे वा’, पवडमाणे वा, तत्थ से काये उच्चारेण वा, पासवणेण वा, खेलेण वा, सिंघाणेण वा, वंतेण वा, पित्तेण वा, पूएण वा, सुक्केण वा, सोणिएण वा उवलित्ते सिया। तहप्पगारं कायं नो अनंतरहियाए पुढवीए, नो ससिणिद्धाए पुढवीए, नो ससरक्खाए पुढवीए, नो चित्तमंताए सिलाए, नो चित्तमंताए Translated Sutra: સાધુ કે સાધ્વી ભિક્ષાર્થે મોહલ્લામાં, ગલીમાં કે ગ્રામ આદિમાં પ્રવેશ કરતા રસ્તામાં ટેકરા, ખાઈ, કોટ, તોરણદ્વાર, અર્ગલા કે અર્ગલા – પાશક અથવા આગળની દિવાલ કે વાડ કે આગળીયો હોય તો પોતાનું સામર્થ્ય હોવા છતાં તેવા માર્ગે ન ચાલે પણ બીજો માર્ગ હોય તો સંયમી સાધુ બીજા માર્ગે જાય, તે સીધા માર્ગે ન જાય. કેવલી કહે છે કે તે | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-५ | Gujarati | 361 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: Translated Sutra: તે સાધુ કે સાધ્વી ભિક્ષા લેવા જતા એમ જાણે કે માર્ગમાં દુષ્ટ મદોન્મત્ત સાંઢ, પાડો ઊભો છે, એ જ પ્રમાણે મનુષ્ય, અશ્વ, હાથી, સિંહ, વાઘ, દીપડો, રીંછ, તરચ્છ, અષ્ટાપદ, શિયાળ, બિલાડો, કૂતરો, વરાહ, સૂવર, લોમડી, ચિત્તો, ચિલ્લલક, સાપ આદિ માર્ગમાં રહેલા હોય તો તે સીધે રસ્તે ન જતા, બીજા રસ્તેથી જાય. તે સાધુ – સાધ્વી ભિક્ષાર્થે માર્ગમાં | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-५ | Gujarati | 362 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलस्स दुवार-बाहं कंटक-बोंदियाए परिपिहियं पेहाए, तेसिं पुव्वामेव उग्गहं अणणुण्णविय अपडिलेहिय अपमज्जिय णोअवंगुणिज्ज वा, पविसेज्ज वा, निक्खमेज्ज वा।
तेसिं पुव्वामेव उग्गहं अणुण्णविय, पडिलेहिय-पडिलेहिय, पमज्जिय-पमज्जिय तओ संजयामेव अवंगुणिज्जे वा, पविसेज्ज वा, निक्खमेज्ज वा। Translated Sutra: | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-५ | Gujarati | 363 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–समणं वा, माहणं वा, गामपिंडोलगं वा, अतिहिं वा पुव्वपविट्ठं पेहाए नो तेसिं संलोए, सपडिदुवारे चिट्ठेज्जा।
‘केवली बूया आयाणमेयं–पुरा पेहाए तस्सट्ठाए परो असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहट्टु दलएज्जा।
अह भिक्खूणं पुव्वोवदिट्ठा एस पइण्णा एस हेऊ, एस कारणं, एस उवएसो, जं नो तेसिं संलोए, सपडिदुवारे चिट्ठेज्जा।’से त्तमायाए एगंतमवक्कमेज्जा, एगंतमवक्कमेत्ता अनावायमसंलोए चिट्ठेज्जा।
से से परो अनावायमसंलोए चिट्ठमाणस्स असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहट्टु दलएज्जा, सेयं वदेज्जा–आउसंतो Translated Sutra: તે સાધુ – સાધ્વી જો એમ જાણે કે તે ગૃહસ્થને ઘેર કોઈ શ્રમણ, બ્રાહ્મણ, ભિક્ષુક કે અતિથિ પહેલેથી પ્રવેશેલ છે, તે જોઈને તેમની સામે કે જે દ્વારેથી તેઓ નીકળતા હોય તે દ્વારે ઊભા ન રહે. પરંતુ કોઈને પહેલાં આવેલા જાણીને એકાંત સ્થાનમાં ચાલ્યા જાય, એકાંતમાં જઈને મુનિ એવા સ્થાને ઊભા રહે કે જ્યાં બીજાનું આવાગમન ન હોય, બીજા | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-५ | Gujarati | 364 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–समणं वा, माहणं वा, गाम-पिंडोलगं वा, अतिहिं वा पुव्वपविट्ठं पेहाए णोउवाइक्कम्म पविसेज्ज वा, ओभासेज्ज वा। से त्तमायाए एगंतमव-क्कमेज्जा, एगंतमवक्कमेत्ता अनावायमसंलोए चिट्ठेज्जा।
अहं पुणेवं जाणेज्जा–पडिसेहिए व दिन्ने वा, तओ तम्मि नियत्तिए। संजयामेव पविसेज्ज वा, ओभासेज्ज वा।
एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं, जं सव्वट्ठेहिं समिए सहिए सया जए। Translated Sutra: તે સાધુ – સાધ્વી એમ જાણે કે કોઈ શ્રમણ, બ્રાહ્મણ, યાચક, અતિથિ પૂર્વે ગૃહસ્થના ઘેર પ્રવેશેલ છે, તો તે જોઈને તેઓને ઉલ્લંઘીને ઘરમાં દાખલ થવું નહીં, તેમ પાછળ રહી યાચના ન કરવી. પણ એકાંત સ્થાને જઈને જ્યાં કોઈ આવે નહીં કે જુએ નહીં તેવા સ્થાને રહેવું. જ્યારે તે એમ જાણે કે ગૃહસ્થે શ્રમણાદિને આહારદાનનો ઇન્કાર કર્યો છે કે | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-६ | Gujarati | 365 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–रसेसिनो बहवे पाणा, घासेसणाए संथडे सण्णिवइए पेहाए, तं जहा–कुक्कुड-जाइयं वा, सूयर-जाइयं वा, अग्गपिंडंसि वा वायसा संथडा सन्निवइया पेहाए– सइ परक्कमे संजयामेव परक्कमेज्जा, नो उज्जुयं गच्छेज्जा। Translated Sutra: તે સાધુ કે સાધ્વી ગૌચરીએ જતા એમ જાણે કે રસાન્વેષી ઘણા પ્રાણી આહારાર્થે એકત્રિત થયા છે, જેમ કે – કૂકડાની જાતિના અર્થાત્ દ્વિપદ, શૂકર જાતિના અર્થાત્ ચતુષ્પદ અથવા અગ્રપીંડ માટે કાગડા આદિ એકઠા થયેલા જોઈને સંયત સાધુ કે સાધ્વી અન્ય માર્ગ હોય તો યતનાપૂર્વક અન્ય માર્ગેથી જાય. પણ તે દ્વિપદ આદિને ભય અને અંતરાય ઉત્પન્ન | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-६ | Gujarati | 366 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे– नो गाहावइ-कुलस्स ‘दुवार-साहं’ अवलंबिय-अवलंबिय चिट्ठेज्जा। नो गाहावइ-कुलस्स दगच्छड्डणमत्ताए चिट्ठेज्जा। नो गाहावइ-कुलस्स चंदणिउयए चिट्ठेज्जा। नो गाहावइ-कुलस्स सिनाणस्स वा, वच्चस्स वा, संलोए सपडिदुवारे चिट्ठेज्जा। नो गाहावइ-कुलस्स आलोयं वा, थिग्गलं वा, संधिं वा, दग-भवणं वा बाहाओ पगिज्झिय-पगिज्झिय, अंगुलियाए वा उद्दिसिय-उद्दिसिय, ओणमिय-ओणमिय, उण्णमिय-उण्णमिय णिज्झाएज्जा। नो गाहावइं अंगुलियाए उद्दिसिय-उद्दिसिय जाएज्जा। नो गाहावइं अंगुलियाए चालिय-चालिय जाएज्जा। नो गाहावइं अंगुलियाए Translated Sutra: તે સાધુ – સાધ્વી યાવત્ ગૃહસ્થના ઘેર બારસાખનો વારંવાર સહારો લઈને ઊભા ન રહે. એ જ રીતે ગૃહસ્થના ગંદુ પાણી ફેંકવાના સ્થાને, આચમન સ્થાને, સ્નાન કે શૌચ જવાના સ્થાને કે જવા – આવવાના સ્થાને ઊભા ન રહે. વળી તે ઘરના સમારેલ ભાગને, દીવાલોની સંધિને, જલગૃહને, વારંવાર હાથ ફેલાવીને, આંગળા ચીંધીને, પોતે નીચે નમીને કે ઊંચુ મુખ | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-६ | Gujarati | 367 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] अह तत्थ कंचि भूंजमाणं पेहाए, तं जहा–गाहावइं वा, गाहावइ-भारियं वा, गाहावइ-भगिनिं वा, गाहावइ-पुत्तं वा, गाहावइ-धूयं वा, सुण्हं वा, धाइं वा, दासं वा, दासिं वा, कम्मकरं वा, कम्मकरिं वा। से पुव्वामेव आलोएज्जा–आउसो! त्ति वा, भइणि! त्ति वा दाहिसि मे एत्तो अन्नयरं भोयणजायं?
से सेवं वयंतस्स परो हत्थं वा, मत्तं वा, दव्विं वा, भायणं वा, सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा उच्छोलेज्ज वा, पहोएज्ज वा। से पुव्वामेव आलोएज्जा–आउसो! त्ति वा, भइणि! त्ति वा, मा एयं तुमं हत्थं वा, मत्तं वा, दव्विं वा, भायणं वा, सीओदग-वियडेण वा, उसिणोदग-वियडेण वा उच्छोलेहि वा, पहोएहि वा, अभिकंखसि मे दाउं? एमेव दलयाहि।
से Translated Sutra: ભિક્ષા માટે ગયેલ સાધુ – સાધ્વી ત્યાં ગૃહસ્થ યાવત્ નોકરાણીને ભોજન કરતા જુએ, તો પહેલાં વિચારીને કહે કે, હે આયુષ્માન્ ભાઈ ! કે બહેન ! આમાંથી મને કંઈ ભોજન આપશો ? મુનિના એ પ્રમાણે કહેવાથી તે ગૃહસ્થ હાથ, થાળી, કડછી કે અન્ય પાત્ર સચિત્ત કે ઉષ્ણ જલથી એક કે અનેક વાર ધોવા લાગે તો સાધુએ પહેલાં જ તેને કહી દેવું જોઈએ કે, હે | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-६ | Gujarati | 368 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–पिहुयं वा, बहुरयं वा, भज्जियं वा, मंथुं वा, चाउलं वा, चाउलपलंबं वा, अस्संजए भिक्खु-पडियाए चित्तमत्ताए सिलाए, चित्तमत्ताए लेलुए, कोलावसंसि वा दारुए जीवपइट्ठिए, सअंडे सपाणे सबीए सहरिए सउसे सउदए सउत्तिंग-पणग-दग-मट्टिय मक्कडासंताणाए कोट्टेसु वा, कोट्टिंति वा, कोट्टिस्संति वा, उप्पणिंसु वा, उप्पणिंति वा, उप्पणिस्संति वा–तहप्पगारं पिहुयं वा जाव चाउपलंबं वा–अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा। Translated Sutra: તે ભિક્ષુ ભિક્ષાર્થે ગૃહસ્થના ઘેર પ્રવેશી એવું જાણે કે કોઈ અસંયમી ગૃહસ્થે સાધુ નિમિત્તે ધાણી, મમરા, પોંક, ચાવલ આદિ તૈયાર કર્યા છે. તે સચિત્ત શિલા પર તથા બીજવાળી, વનસ્પતિવાળી યાવત્ જાળાવાળી શિલા પર કૂટ્યા છે, કૂટે છે અને કૂટશે. ઝાટક્યા છે, ઝાટકે છે અને ઝાટકશે. આ પ્રકારે પૃથક્ કરેલ ચાવલ આદિને અપ્રાસુક જાણી ગ્રહણ | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-६ | Gujarati | 369 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–बिलं वा लोणं, उब्भियं वा लोणं, अस्संजए भिक्खु-पडियाए चित्तमंताए सिलाए, चित्तमंताए लेलुए, कोलावासंसि वा दारुए जीवपइट्ठिए, सअंडे सपाणे सबीए सहरिए सउसे सउदए सउत्तिंग-पणगदग-मट्टिय-मक्कडा संताणाए भिंदिसु वा, भिंदंति वा, भिंदिस्संति वा, रुचिंसु वा, रुचिंति वा, रुचिस्संति वा–बिल वा लोणं, उब्भियं वा लोणं– अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा। Translated Sutra: | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-६ | Gujarati | 370 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–असणं वा पाणं वा खाइमं वा साइमं वा अगणिनिक्खित्तं, तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा।
केवली बूया आयाणमेयं–अस्संजए भिक्खु-पडियाए उस्सिंचमाणे वा, निस्सिंचमाणे वा, आमज्जमाणे वा, पमज्ज-माणे वा, ओयारेमाणे वा, उव्वत्तमाणे वा, अगणिजीवे हिंसेज्जा।
अह भिक्खूणं पव्वोवदिट्ठा एस पइण्णा, एस हेऊ, एस कारणं, एसुवएसे, तं तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा अगणि-निक्खित्तं–अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते Translated Sutra: ભિક્ષાર્થે ગયેલ) સાધુ કે સાધ્વી એમ જાણે કે અશનાદિ આહાર અગ્નિ પર રાખેલ છે, તો તેવા પ્રકારના અશનાદિને અપ્રાસુક જાણીને ગ્રહણ ન કરે, કેવળી ભગવંત કહે છે કે, તે કર્મબંધનું કારણ છે, કેમ કે ગૃહસ્થ સાધુના નિમિત્તે અગ્નિ પર રાખેલ આહારમાંથી થોડો ભાગ કાઢે છે કે તેમાં નાંખે છે, હાથ લૂંછે કે વિશેષથી સાફ કરે, પાત્રને નીચે ઊતારે | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-७ | Gujarati | 371 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–असणं वा पाणं वा खाइमं वा साइमं वा खंधंसि वा, थंभंसि वा, मंचंसि वा, मालंसि वा, पासायंसि वा, हम्मियतलंसि वा, अन्नयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि उवनिक्खित्ते सिया–तहप्पगारं मालोहडं असणं वा पाणं वा खाइमं वा साइमं वा अफासुय अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा।
केवली बूया आयाणमेयं–अस्संजए भिक्खु-पडियाए पीढं वा, फलगं वा, णिस्सेणिं वा, उदूहलं वा, अवहट्टु उस्स-विय आरुहेज्जा। से तत्थ दुरुहमाणे पयलेज्ज वा, पवडेज्ज वा, से तत्थ पयलमाणे वा, पवडमाणे वा, हत्थं वा, पायं Translated Sutra: ગૃહસ્થના ઘેર ભિક્ષાર્થે પ્રવેશ કરેલ સાધુ કે સાધ્વી જાણે કે અશન આદિ દીવાલ – સ્તંભ – મંચ – માળ – પ્રાસાદ – હવેલીની છત કે અન્ય તેવા પ્રકારના ઊંચા સ્થાને રાખેલ છે, તો એવા સ્થાનોથી લાવીને અપાતું અશનાદિ અપ્રાસુક જાણીને તેવો આહાર ગ્રહણ ન કરે. કેવલી કહે છે કે એ કર્મબંધનું કારણ છે. કેમ કે ગૃહસ્થ સાધુના નિમિત્તે પીઠ, | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-७ | Gujarati | 372 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–असणं वा पाणं वा खाइमं वा साइमं वा मट्टिओलित्तं–तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा।
केवली बूया आयाणमेयं–अस्संजए भिक्खू-पडियाए मट्टिओलित्तं असणं वा पाणं वा खाइमं वा साइमं वा उब्भिंदमाणे पुढवीकायं समारंभेज्जा, तह तेउ-वाउ-वणस्सइ-तसकायं समारंभेज्जा, पुनरवि ओलिंपमाणे पच्छाकम्मं करेज्जा।
अह भिक्खूण पुव्वोवदिट्ठा एस पइण्णा, एस हेऊ, एस कारणं, एस उवएसो जं तहप्पगारं मट्टिओलित्तं असणं वा पाणं वा खाइमं वा साइमं Translated Sutra: અશન આદિને માટે ગૃહસ્થને ઘેર ગયેલ સાધુ – સાધ્વી યાવત્ એમ જાણે કે અશનાદિ આહાર માટી વડે લિપ્ત વાસણમાં છે, તો તેવા અશનાદિ મળવા છતાં ન લે. કેવલી ભગવંત તેને કર્મબંધનું કારણ કહે છે. કેમ કે ગૃહસ્થ સાધુને આહાર અથવા માટીથી લિપ્ત વાસણને ખોલતા પૃથ્વી – અપ્ – તેઉ – વાયુ – વનસ્પતિ કાય અને ત્રસકાયની હિંસા કરશે, ફરી લિંપીને | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-७ | Gujarati | 373 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–असणं वा पाणं वा खाइमं वा साइमं वा अच्चुसिणं, अस्सजए भिक्खु-पडियाए सूवेण वा, विहुवणेण वा, तालियंटेण वा, ‘पत्तेण वा’, साहाए वा, साहा-भंगेण वा, पिहुणेण वा, पिहुण-हत्थेण वा, चेलेण वा, चेलकन्नेण वा, हत्थेण वा, मुहेण वा फुमेज्ज वा, वीएज्ज वा।
से पुव्वामेव आलोएज्जा आउसो! त्ति वा, भगिनि! त्ति वा मा एयं तुमं असणं वा पाणं वा खाइमं वा साइमं वा अच्चुसिणं सूवेण वा, विहुवणेण वा, तालियंटेण वा, पत्तेण वा, साहाए वा, साहा-भंगेण वा, पिहुणेण वा, पिहुण-हत्थेण वा, चेलेण वा, चेलकन्नेण वा, हत्थेण वा, मुहेण वा फुमाहि Translated Sutra: ગૃહસ્થના ઘેર ભિક્ષાર્થે પ્રવેશ કરેલ સાધુ કે સાધ્વી યાવત્ જાણે કે આ અશનાદિ અતિ ઉષ્ણ છે, ગૃહસ્થ સાધુ નિમિત્તે તે આહારને) સુપડા – વીંઝણા – તાડપત્ર – શાખા – શાખાનો ટૂકડો – મોરના પંખ – તે પંખનો બનેલ પંખો – વસ્ત્ર કે વસ્ત્રના ટૂકડા વડે અથવા હાથ કે મુખથી ફૂંકે કે હવા નાંખે, તો સાધુ વિચારીને કહે કે, હે આયુષ્માન્ ! ભાઈ | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-७ | Gujarati | 374 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–असणं वा पाणं वा खाइमं वा साइमं वा वणस्सइकाय-पइट्ठियं–तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा वणस्सइकाय-पइट्ठियं–अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा।
से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुल पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–असणं वा पाणं वा खाइमं वा साइमं वा तसकाय-पइट्ठिय–तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा तसकाय-पइट्ठियं–अफासुयं अनेसणिज्जं ति मण्णमाण लाभे संते नो पडिगाहेज्जा। Translated Sutra: ગૃહસ્થના ઘેર ભિક્ષાર્થે પ્રવેશ કરેલ સાધુ કે સાધ્વી યાવત્ જાણે કે અશનાદિ વનસ્પતિકાય પર રાખેલ છે, તો તેવા અશનાદિ મળવા છતાં ગ્રહણ ન કરે. એવી જ રીતે ત્રસકાય પ્રતિષ્ઠિત આહાર પણ ગ્રહણ ન કરે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-७ | Gujarati | 375 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण ‘पाणग-जायं’ जाणेज्जा, तं जहा–उस्सेइम वा, संसेइम वा, चाउलोदगं वा–अन्नयरं वा तहप्पगारं पाणग-जायं अहुणा-घोयं, अणंबिल, अव्वो-क्कंतं, अपरिणयं, अविद्धत्थं–अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा।
अह पुण एव जाणेज्जा–चिराधोयं, अंबिलं, वुक्कंतं, परिणयं, विद्धत्थं–फासुयं एसणिज्जं ति मन्नमाणे लाभे संते पडिगाहेज्जा।
से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण ‘पाणग-जायं’ जाणेज्जा, तं जहा–तिलोदगं वा, तुसोदगं वा, जवोदगं वा, आयामं वा, सोवीरं Translated Sutra: તે સાધુ કે સાધ્વી યાવત્ જે આ પાણીને જાણે, જેમ કે – લોટનું ધોવાણ, તલનું ધોવાણ, ચોખાનું ધોવાણ અથવા તેવા પ્રકારના બીજા ધોવાણ જે તુર્તના હોય, સ્વાદ બદલાયો ન હોય, અચિત્ત ન હોય, શસ્ત્ર પરિણત ન હોય, વિધ્વસ્ત ન હોય તો તેને અપ્રાસુક જાણી ગ્રહણ ન કરે. પરંતુ જો સાધુ એમ જાણે કે આ ધોવાણ લાંબા સમયનું છે, સ્વાદ બદલાયો છે, અચિત્ત | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-७ | Gujarati | 376 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण ‘पाणग-जायं’ जाणेज्जा–अनंतरहियाए पुढवीए, ससिणिद्धाए पुढवीए, ससरक्खाए पुढवीए, चित्तमंताए सिलाए, चित्तमंताए लेलुए, कोलावसंसि वा दारुए जीवपइट्ठिए, सअंडे सपाणे सबीए सहरिए सउसे सउदए सउत्तिंग-पणग-दग-मट्टिय-मक्कडा सताणए ओद्धट्टु निक्खित्ते सिया। असंजए भिक्खु-पडियाए उदउल्लेण वा, ससिणिद्धेण वा, सकसाएण वा, मत्तेण वा, सीओदएण वा संभोएत्ता आहट्टु दलएज्जा– तहप्पगारं पाणग-जायं–अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा।
एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं, जं सव्वट्ठेहिं Translated Sutra: ગૃહસ્થના ઘેર ભિક્ષાર્થે પ્રવેશ કરેલ સાધુ કે સાધ્વી પાણીના વિષયમાં જાણે કે – તે અચિત્ત) પાણી સચિત્ત પૃથ્વી યાવત્ જાળાયુક્ત પદાર્થ પર રાખેલ છે. અથવા સચિત્ત પદાર્થ યુક્ત વાસણમાંથી કાઢીને રાખેલ છે, ગૃહસ્થે સાધુને આપવા માટે સચિત્ત) ટપકતા પાણીવાળા કે ભીના હાથે, સચિત્ત પૃથ્વી યુક્ત પાત્રથી કે સચિત્ત પાણી મેળવીને | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-८ | Gujarati | 377 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण पाणग-जायं जाणेज्जा, तं जहा–अंब-पाणगं वा, अंबाडग-पाणगं वा, कविट्ठ-पाणगं वा, मातुलिंग-पाणगं वा, मुद्दिया-पाणगं वा, दाडिम-पाणगं वा, खज्जूर-पाणगं वा, णालिएर-पाणगं वा, करीर-पाणगं वा, कोल-पाणगं वा, आमलग-पाणगं वा, चिंचा-पाणगं वा–अन्नयरं वा तहप्पगारं पाणग-जायं सअट्ठियं सकणुयं सबीयगं अस्संजए भिक्खु-पडियाए छब्बेण वा, दूसेण वा, वालगेण वा, आवीलियाण वा, परिपीलियाण वा, परिस्सावियाण आहट्टु दलएज्जा–तहप्पगारं पाणग-जायं–अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संती नो पडिगाहेज्जा। Translated Sutra: ગૃહસ્થના ઘેર ભિક્ષાર્થે પ્રવેશ કરેલ સાધુ કે સાધ્વી યાવત્ આવા પાનકને જાણે, જેમ કે – આંબાનું પાણી, અંબાડગ પાણી, કોઠાનું પાણી, બીજોરાનું પાણી, દ્રાક્ષનું ધોવાણ, દાડમનું ધોવાણ, ખજૂરનું ધોવાણ, નાળિયેરનું પાણી, કૈરનું, બેરનું, આંબળાનું કે આંબલીનું પાણી અથવા તે પ્રકારનું બીજું કોઈ પાણી કે ધોવાણ જો ગોઠલી – છાલ કે | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-८ | Gujarati | 378 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे से आगंतारेसु वा, आरामागारेसु वा, गाहावइ-कुलेसु वा, परियावसहेसु वा–अन्न-गंधाणि वा, पाण-गंधाणि वा, सुरभि-गंधाणि वा अग्घाय-अग्घाय–से तत्थ आसाय -पडियाए मुच्छिए गिद्धे गढिए अज्झोववन्ने अहोगंधो-अहोगंधो नो गंधमाधाएज्जा। Translated Sutra: તે સાધુ કે સાધ્વી ધર્મશાળા, ઉદ્યાનગૃહો, ગૃહસ્થના ઘર કે ભિક્ષુક આદિના મઠોમાં અન્નની કે પાણીની કે અન્ય સુરભિ ગંધોને સૂંઘી – સૂંઘીને તેના આસ્વાદનની ઇચ્છાથી તેમાં મૂર્ચ્છિત, ગૃદ્ધ, ગ્રથિત અને આસક્ત થઈ અહો ગંધ ! અહો ગંધ ! કહેતો, તે ‘ગંધ’ને ન સૂંઘે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-९ | Gujarati | 385 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–मंसं वा मच्छं वा भज्जिज्जमाणं पेहाए, तेल्लपूयं वा आएसाए उवक्खडिज्जमाणं पेहाए, नो खद्धं-खद्धं उवसंकमित्तु ओभासेज्जा, नन्नत्थ गिलाणाए। Translated Sutra: તે સાધુ કે સાધ્વી યાવત્ જાણે કે અતિથિ માટે – માંસ કે મત્સ્ય – વનસ્પતિ વિશેષ ભૂંજાઈ રહ્યા છે અથવા અતિથી માટે તેલમાં તળેલ પૂરી કે પૂડલા બની રહ્યા છે, તે જોઈને અતિ શીઘ્રતાથી પાસે જઈને યાચના ન કરે. ગ્લાન સાધુ માટે આવશ્યક હોય તો જાય. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-९ | Gujarati | 386 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे अन्नतरं भोयण-जायं पडिगाहेत्ता सुब्भिं-सुब्भिं भोच्चा दुब्भिं-दुब्भिं परिट्ठवेइ। माइट्ठाणं संफासे, नो एवं करेज्जा।
सुब्भिं वा दुब्भिं वा, सव्वं भुंजे न छड्डए। Translated Sutra: તે સાધુ કે સાધ્વી કોઈપણ પ્રકારના ભોજનને ગ્રહણ કરીને સારો – સારો આહાર ખાઈને ખરાબ કે નિઃસ્વાદ આહાર પરઠવી દે તો તે માયાસ્થાનને સ્પર્શે છે, તેણે આમ ન કરવું જોઈએ. સારું કે ખરાબ બધું જ ખાવું જોઈએ, કંઈપણ પરઠવવું ન જોઈએ. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-९ | Gujarati | 387 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे अन्नतरं वा पाणग-जायं पडिगाहेत्ता पुप्फं-पुप्फं आविइत्ता कसायं-कसायं परिट्ठवेइ। माइट्ठाणं संफासे, नो एवं करेज्जा। पुप्फं पुप्फेति वा, कसायं कसाए त्ति वा सव्वमेयं भुंजेज्जा, नो किंचि वि परिट्ठवेज्जा। Translated Sutra: તે સાધુ કે સાધ્વી કોઈપણ જાતનું પાણી ગ્રહણ કરીને મધુર – મીઠું પાણી પીવે અને કસેલું – અમનોજ્ઞ વર્ણ – ગંધવાળું પાણી પરઠવી દે, તો માયા – સ્થાનને સ્પર્શે છે, તે સાધુ એવું ન કરે. પુષ્પિત કે કાસાયિત અર્થાત્ સારા વર્ણ કે ગંધવાળું હોય અથવા ખરાબ વર્ણ કે ગંધવાળું હોય, તે બધું જ પાણી પી જાય તેમાંથી કિંચિત પણ ન પરઠવે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-९ | Gujarati | 388 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा बहुपरियावण्णं भोयण-जायं पडिगाहेत्ता साहम्मिया तत्थ वसति संभोइया समणुण्णा अपरिहारिया अदूरगया। तेसिं अणालोइया अनामं तिया परिट्ठवेइ। माइट्ठाणं संफासे, नो एवं करेज्जा। से त्तमायाए तत्थ गच्छेज्जा, गच्छेत्ता से पुव्वामेव आलोएज्जा–आउसंतो! समणा! इमे मे असणे वा पाणे वा खाइमे वा साइमे वा बहुपरियावण्णे, तं भुंजह णं।
से सेवं वयंतं परो वएज्जा–आउसंतो! समणा! आहारमेयं असणं वा पाणं वा खाइमं वा साइमं वा जावइयं-जावइयं परिसडइ, तावइयं-तावइयं भोक्खामो वा, पाहामो वा। सव्वमेयं परिसडइ, सव्वमेयं भोक्खामो वा, पाहामो वा। Translated Sutra: તે સાધુ કે સાધ્વી યાવત્ ઘણા ભોજનાદિને ગ્રહણ કરી લાવેલ હોય અને આવશ્યકતાથી અધિક હોય તો ત્યાં જે સાધર્મિક, સાંભોગિક, સમનોજ્ઞ તથા અપરિહારિક નિકટમાં હોય, તેમને પૂછ્યા કે નિમંત્રિત કર્યા વિના જો સાધુ આહાર પરઠવે તો તે માયાસ્થાનને સ્પર્શે છે, સાધુએ તેમ ન કરવું. પરંતુ આહાર લઈને ત્યાં જાય, તેમને બતાવીને કહે કે હે શ્રમણો | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-९ | Gujarati | 389 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–असणं वा पाणं वा खाइमं वा साइमं वा परं समुद्दिस्स बहिया नीहडं, जं परेहिं असमणुण्णायं अनिसिट्ठं –अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा।
जं परेहिं समणुण्णायं सम्मं णिसिट्ठं–फासुयं एसणिज्जं ति मन्नमाणे लाभे संते पडिगाहेज्जा।
एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं, जं सव्वट्ठेहिं समिए सहिए सया जए। Translated Sutra: તે સાધુ કે સાધ્વી યાવત્ જાણે કે આ અશનાદિ બીજાને ઉદ્દેશીને બહાર લાવેલ છે અને તેમણે મને આપવાની અનુમતિ આપી નથી અથવા અનિસૃષ્ટ છે અર્થાત્ આપનાર કે લેનાર બેમાંથી એકની ઈચ્છા નથી તો તેવા અશનાદિને અપ્રાસુક જાણી ગ્રહણ ન કરે. પરંતુ જેના માટે તે આહાર પાણી લાવ્યા હોય તેમની આજ્ઞાથી આપે અથવા તેમનો ભાગ આપી દીધા પછી દાતા |