Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (8482)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१६ ब्रह्मचर्यसमाधिस्थान

Gujarati 538 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एस धम्मे धुवे नियए सासए जिनदेसिए । सिद्धा सिज्झंति चनेन सिज्झिस्संति तहापरे ॥ –त्ति बेमि ॥

Translated Sutra: આ બ્રહ્મચર્ય ધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, જિનોપદિષ્ટ છે. આ ધર્મ દ્વારા અનેક સાધક સિદ્ધ થયા છે, થાય છે અને થશે. તેમ હું કહું છું.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१७ पापश्रमण

Gujarati 539 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जे के इमे पव्वइए नियंठे धम्म सुणित्ता विनओववन्ने । सुदुल्लहं लहिउं बोहिलाभं विहरेज्ज पच्छा य जहासुहं तु ॥

Translated Sutra: જે કોઈ ધર્મને સાંભળીને અત્યંત દુર્લભ બોધિલાભને પામીને, પહેલાં વિનય સંપન્ન થઈ જાય છે, નિર્ગ્રન્થ રૂપે પ્રવ્રજિત થાય છે. પછી સુખની સ્પૃહાને કારણે સ્વચ્છંદ વિહારી થઈ જાય છે. રહેવા માટે સારું સ્થાન મળી રહે છે, મારી પાસે વસ્ત્રો છે, મને ખાવા – પીવા મળી રહ્યું છે અને જે થઈ રહ્યું છે, તેને હું જાણુ છું. હે ભગવન્‌ ! શાસ્ત્રોના
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१७ पापश्रमण

Gujarati 540 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सेज्जा दढा पाउरणं मे अत्थि उप्पज्जई भोत्तुं तहेव पाउं । जाणामि जं वट्टइ आउसु! त्ति किं नाम काहामि सुएण भंते! ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૩૯
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१७ पापश्रमण

Gujarati 541 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जे के इमे पव्वइए निद्दासीले पगामसो । भोच्चा पेच्चा सुहं सुवइ पावसमणि त्ति वुच्चई ॥

Translated Sutra: જે કોઈ આમ પ્રવ્રજિત થઈને નિદ્રાશીલ રહે છે, ઇચ્છાનુસાર ખાઈ – પીને સુખે સૂઈ જાય છે, તે પાપશ્રમણ કહેવાય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१७ पापश्रमण

Gujarati 542 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] आयरियउवज्झाएहिं सुयं विनयं च गाहिए । ते चेव खिंसई बाले पावसमणि त्ति वुच्चई ॥

Translated Sutra: જે આચાર્ય અને ઉપાધ્યાય પાસેથી શ્રુત અને વિનય ગ્રહણ કરેલ છે, તેમની જ નિંદા કરે છે, તે બાલને પાપ – શ્રમણ કહે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१७ पापश्रमण

Gujarati 543 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] आयरियउवज्झायाणं सम्मं नो पडितप्पइ । अप्पडिपूयए थद्धे पावसमणि त्ति वुच्चई ॥

Translated Sutra: આચાર્ય અને ઉપાધ્યાયની જે ચિંતા કરતા નથી, પણ અનાદર કરે છે, જે સ્તબ્ધ દાંડ) છે, તે પાપશ્રમણ કહેવાય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१७ पापश्रमण

Gujarati 544 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सम्मद्दमाणे पाणाणि बीयाणि हरियाणि य । असंजए संजयमन्नमाणे पावसमणि त्ति वुच्चई ॥

Translated Sutra: સૂત્ર– ૫૪૪. જે પ્રાણી, બીજ અને વનસ્પતિનું સંમર્દન કરે છે, જે અસંયત હોવા છતાં પોતાને સંયત માને છે, તે પાપશ્રમણ કહેવાય છે. સૂત્ર– ૫૪૫. જે સંથારો, ફલક, પીઠ, નિષદ્યા, પાદ કંબલના પ્રમાર્જન કર્યા વિના જ તેના ઉપર બેસે છે, તે પાપશ્રમણ કહેવાય છે. સૂત્ર– ૫૪૬. જે જલદી જલદી ચાલે છે, પુનઃ પુનઃ પ્રમાદાચરણ કરે છે, જે મર્યાદાઓનું
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१७ पापश्रमण

Gujarati 545 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] संथारं फलगं पीढं निसेज्जं पायकंबलं । अप्पमज्जियमारुहइ पावसमणि त्ति वुच्चई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૪૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१७ पापश्रमण

Gujarati 546 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] दवदवस्स चरई पमत्ते य अभिक्खणं । उल्लंघणे य चंडे य पावसमणि त्ति वुच्चई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૪૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१७ पापश्रमण

Gujarati 547 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पडिलेहेइ पमत्ते अवज्झइ पायकंबलं । पडिलेहणाअनाउत्ते पावसमणि त्ति वुच्चई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૪૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१७ पापश्रमण

Gujarati 548 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पडिलेहेइ पमत्ते से किंचि हु निसामिया । गुरुपरिभावए निच्चं पावसमणि त्ति वुच्चई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૪૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१७ पापश्रमण

Gujarati 549 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] बहुमाई पमुहरे थद्धे लुद्धे अनिग्गहे । असंविभागी अचियत्ते पावसमणि त्ति वुच्चई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૪૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१७ पापश्रमण

Gujarati 550 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] विवादं च उदीरेइ अहम्मे अत्तपन्नहा । वुग्गहे कलहे रत्ते पावसमणि त्ति वुच्चई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૪૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१७ पापश्रमण

Gujarati 551 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अथिरासने कुक्कुईए जत्थ तत्थ निसीयई । आसनंमि अनाउत्ते पावसमणि त्ति वुच्चई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૪૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१७ पापश्रमण

Gujarati 552 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] ससरक्खपाए सुवई सेज्जं न पडिलेहइ । संथारए अनाउत्ते पावसमणि त्ति वुच्चई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૪૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१७ पापश्रमण

Gujarati 553 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] दुद्धदहीविगईओ आहारेइ अभिक्खणं । अरए य तवोकम्मे पावसमणि त्ति वुच्चई ॥

Translated Sutra: સૂત્ર– ૫૫૩. જે દૂધ, દહીં આદિ વિગઈઓ વારંવાર ખાય છે, જે તપ અને ક્રિયામાં રૂચિ રાખતા નથી, તે પાપશ્રમણ કહેવાય છે. સૂત્ર– ૫૫૪. જે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી વારંવાર ખાતો રહે છે, જે સમજાવવાથી ઊલટો વર્તે છે, તે પાપશ્રમણ કહેવાય છે. સૂત્ર– ૫૫૫. જે આચાર્યનો ત્યાગ કરીને અન્ય પાખંડને સ્વીકારે છે. જે ગાણંગાણિક છે. તે નિંદિત
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१७ पापश्रमण

Gujarati 554 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अत्थंतम्मि य सूरम्मि आहारेइ अभिक्खणं । चोइओ पडिचोएइ पावसमणि त्ति वुच्चई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૫૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१७ पापश्रमण

Gujarati 555 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] आयरियपरिच्चाई परपासंडसेवए । गाणंगणिए दुब्भूए पावसमणि त्ति वुच्चई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૫૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१७ पापश्रमण

Gujarati 556 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सयं गेहं परिचज्ज परगेहंसि वावडे । निमित्तेण य ववहरई पावसमणि त्ति वुच्चई ॥

Translated Sutra: જે પોતાનું ઘર છોડીને પર ઘરમાં વ્યાપૃત થાય છે, નિમિત્તો બતાવીને વ્યવહાર કરે છે, તે પાપશ્રમણ કહેવાય છે. જે પોતાના જ્ઞાતિજનોથી આહાર ગ્રહણ કરે છે, બધા ઘરોથી સામુદાયિક ભિક્ષા લેતો નથી, ગૃહસ્થની શય્યાએ બેસે છે. તે પાપશ્રમણ છે. સૂત્ર સંદર્ભ– ૫૫૬, ૫૫૭
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१७ पापश्रमण

Gujarati 557 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सण्णाइपिंडं जेमेइ नेच्छई सामुदानियं । गिहिनिसेज्जं च वाहेइ पावसमणि त्ति वुच्चई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૫૬
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१७ पापश्रमण

Gujarati 558 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयारिसे पंचकुसीलसंवुडे रूवंधरे मुनिपपवराण हेट्ठिमे । अयंसि लोए विसमेव गरहिए न से इहं नेव परत्थ लोए ॥

Translated Sutra: જે આવા પ્રકારે આચરણ કરે છે, તે પાંચ કુશીલ સમાન અસંવૃત્ત છે, કેવળ મુનિ વેશધારી છે, શ્રેષ્ઠ મુનિઓમાં નિકૃષ્ટ છે. આ લોકમાં વિષની જેમ નિંદનીય થાય છે. તે નથી આ લોકનો રહેતો – નથી પરલોકનો રહેતો. જે સાધુ આ દોષોને સદા દૂર કરે છે, તે મુનિઓમાં સુવ્રત થાય છે. તે આ લોકમાં અમૃતની સમાન પૂજાય છે, તેથી તે આલોક અને પરલોક બંનેમાં આરાધક
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१७ पापश्रमण

Gujarati 559 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जे वज्जए एए सया उ दोसे से सुव्वए होइ मुनीण मज्झे । अयंसि लोए अमयं व पूइए आराहए दुहओ लोगमिणं ॥ –त्ति बेमि ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૫૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 560 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] कंपिल्ले नयरे राया उदिण्णबलवाहने । नामेणं संजए नाम मिगव्वं उवनिग्गए ॥

Translated Sutra: કંપિલ્લપુર નગરમાં સેના અને વાહનથી સુસંપન્ન સંજય નામે રાજા હતો. તે એક દિવસ મૃગયા – શિકારને માટે નીકળ્યો.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 561 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] हयानीए गयानीए रहानीए तहेव य । पायत्तानीए महया सव्वओ परिवारिए ॥

Translated Sutra: તે રાજા વિશાળ અશ્વ સેના, હાથી સેના, રથ સેના, પદાતિ સેનાથી બધી બાજુથી પરિવૃત્ત હતો. રાજા અશ્વારૂઢ હતો. તે રસ મૂર્ચ્છિત થઈને કાંપિલ્ય નગરના કેસર ઉદ્યાન પ્રતિ ધકેલાતા ભયભીત અને શ્રાંત હરણોને મારી રહ્યો હતો. સૂત્ર સંદર્ભ– ૫૬૧, ૫૬૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 562 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] मिए छुभित्ता हयगओ कंपिल्लुज्जाणकेसरे । भीए संते मिए तत्थ वहेइ रसमुच्छिए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૬૧
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 563 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अह केसरम्मि उज्जाने अनगारे तवोधने । सज्झायज्झाणजुत्तं धम्मज्झाणं ज्झियायई ॥

Translated Sutra: તે કેસર ઉદ્યાનમાં એક તપોધન અણગાર સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન હતા, ધર્મધ્યાનને ધ્યાયી રહ્યા હતા. આશ્રવયનો ક્ષય કરનારા તે લતામંડપમાં ધ્યાન કરી રહ્યા હતા. તેમની સમીપે આવેલ હરણનો તે રાજાએ વધ કરી દીધો. સૂત્ર સંદર્ભ– ૫૬૩, ૫૬૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 564 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अप्फोवमंडवम्मि ज्झायई ज्झवियासवे । तस्सागए मिए पासं वहेई से नराहिवे ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૬૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 565 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अह आसगओ राया खिप्पमागम्म सो तहिं । हए मिए उ पासित्ता अनगारं तत्थ पासई ॥

Translated Sutra: અશ્વારૂઢ રાજા જલદી ત્યાં આવ્યો, મૃત હરણને જોઈને તેણે ત્યાં એક તરફ ધ્યાનરત અણગારને જોયા.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 566 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अह राया तत्थ संभंतो अनगारो मनाहओ । मए उ मंदपुन्नेणं रसगिद्धेण घंतुणा ॥

Translated Sutra: રાજા મુનિને જોઈને સહસા ભયભીત થઈ ગયો. તેને થયું કે હું કેટલો મંદપુન્ય, રસગૃદ્ધ અને હિંસક છું, મેં વ્યર્થ મુનિને આહત કર્યા. ઘોડાને છોડીને તે રાજાએ વિનયપૂર્વક અણગારના ચરણોમાં વંદન કરીને કહ્યું – ભગવન્‌ ! મને આ અપરાધ માટે ક્ષમા કરો. તે અણગાર ભગવંત મૌનપૂર્વક ધ્યાનમાં લીન હતા. તેમણે રાજાને કંઈ ઉત્તર ન આપ્યો. તેથી
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 567 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] आसं विसज्जइत्ताणं अनगारस्स सो निवो । विनएण वंदए पाए भगवं! एत्थ मे खमे ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૬૬
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 568 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अह मोनेन सो भगवं अनगारे ज्झाणमस्सिए । रायाणं न पडिमंतेइ तओ राया भयद्दुओ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૬૬
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 569 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] संजओ अहमस्सीति भगवं! वाहराहि मे । कुद्धे तेएण अनगारे डहेज्ज नरकोडिओ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૬૬
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 570 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अभओ पत्थिवा! तुब्भं अभयदाया भवाहि य । अनिच्चे जीवलोगम्मि किं हिंसाए पसज्जसि? ॥

Translated Sutra: સૂત્ર– ૫૭૦. સાધુએ કહ્યું – હે રાજા ! તને અભય છે. તું પણ અભયદાતા બન. આ અનિત્ય જીવલોકમાં તું કેમ હિંસામાં સંલગ્ન છે. સૂત્ર– ૫૭૧. બધું છોડીને જ્યારે તારે અવશ્ય લાચાર થઈને જવાનું છે, તો આ અનિત્ય જીવલોકમાં તું કેમ રાજ્યમાં આસક્ત થાય છે? સૂત્ર– ૫૭૨. રાજન્‌! તું જેમાં મોહમુગ્ધ છે. તે જીવન અને રૂપ વીજળીની ચમક માફક ચંચળ છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 571 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जया सव्वं परिच्चज्ज गंतव्वमवसस्स ते । अनिच्चे जीवलोगम्मि किं रज्जम्मि पसज्जसि? ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૭૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 572 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जीवियं चेव रूवं च विज्जुसंपायचंचलं । जत्थ तं मुज्झसी रायं! पेच्चत्थं नावबुज्झसे ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૭૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 573 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] दाराणि य सुया चेव मित्ता य तह बंधवा । जीवंतमनुजीवंति मयं नानुव्वयंति य ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૭૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 574 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] नीहरंति मयं पुत्ता पियरं परमदुक्खिया । पियरो वि तहा पुत्ते बंधू रायं! तवं चरे ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૭૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 575 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तओ तेणज्जिए दव्वे दारे य परिरक्खिए । कीलंतन्ने नरा रायं! हट्ठतुट्ठमलंकिया ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૭૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 576 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तेनावि जं कयं कम्मं सुहं वा जइ वा दुहं । कम्मुणा तेन संजुत्तो गच्छई उ परं भवं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૭૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 577 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सोऊण तस्स सो धम्मं अनगारस्स अंतिए । महया संवेगनिव्वेयं समावन्नो नराहिवो ॥

Translated Sutra: અણગારની પાસે મહાન ધર્મ સાંભળીને, રાજા મોક્ષાભિલાષી અને સંસારથી વિમુખ થયો. રાજ્યને છોડીને તે સંજય રાજા ભગવન્‌ ગર્દભાલિને સમીપે જિનશાસનમાં દીક્ષિત થઈ ગયો. સૂત્ર સંદર્ભ– ૫૭૭, ૫૭૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 578 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] संजओ चइउं रज्जं निक्खंतो जिनसासने । गद्दभालिस्स भगवओ अनगारस्स अंतिए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૭૭
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 579 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] चिच्चा रट्ठं पव्वइए खत्तिए परिभासइ । जहा ते दीसई रूवं पसन्नं ते तहा मनो ॥

Translated Sutra: રાષ્ટ્રને છોડીને પ્રવ્રજિત થયેલ ક્ષત્રિય મુનિએ એક દિવસ સંજય મુનિને કહ્યું – જેમ તમારું આ રૂપ પ્રસન્ન છે, તે અંતર્મન પણ પ્રસન્ન છે ? તમારું નામ શું છે ? ગોત્ર કયુ છે ? કયા પ્રયોજનથી તમે મહાન મુનિ બન્યા છો ? કઈ રીતે આચાર્યની સેવા કરો છો ? કયા પ્રકારે વિનીત કહેવાઓ છો ? સૂત્ર સંદર્ભ– ૫૭૯, ૫૮૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 580 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] किंनामे? किंगोत्ते? कस्सट्ठाए व माहणे? । कहं पडियरसी बुद्धे? कहं विनीए त्ति वुच्चसि? ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૭૯
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 581 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] संजओ नाम नामेणं तहा गोत्तेण गोयमे । गद्दभाली ममायरिया विज्जाचरणपारगा ॥

Translated Sutra: મારું નામ સંજય છે, મારું ગોત્ર ગૌતમ છે. વિદ્યા અને ચરણના પારગામી ‘ગર્દભાલિ’ મારા આચાર્ય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 582 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] किरियं अकिरियं विनयं अन्नाणं च महामुनी । एएहिं चउहिं ठाणेहिं मेयन्ने किं पभासई? ॥

Translated Sutra: હે મહામુનિ ! ક્રિયા, અક્રિયા, વિનય અને અજ્ઞાન આ ચાર સ્થાનો વડે કેટલાક તત્ત્વવેત્તા અસત્ય તત્ત્વને પ્રરૂપે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 583 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] इइ पाउकरे बुद्धे नायए परिनिव्वुडे । विज्जाचरणसंपन्ने सच्चे सच्चपरक्कमे ॥

Translated Sutra: બુદ્ધ – તત્ત્વવેત્તા, સત્યવાદી, સત્ય પરાક્રમી, જ્ઞાતવંશીય ભગવંત મહાવીરે સાક્ષાત આ પ્રમાણે કહ્યું છે – જેઓ પાપાચરણ કરે છે, તેઓ ઘોર નરકમાં જાય છે, જેઓ આર્ય ધર્મનું સર્વજ્ઞ કથિત ધર્મનું) આચરણ કરે છે, તેઓ દિવ્યગતિ સ્વર્ગ કે મોક્ષ)માં જાય છે. સૂત્ર સંદર્ભ– ૫૮૩, ૫૮૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 584 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पडंति नरए घोरे जे नरा पावकारिणो । दिव्वं च गइं गच्छंति चरित्ता धम्ममारियं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૫૮૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 585 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] मायावुइयमेयं तु मुसाभासा निरत्थिया । संजममाणो वि अहं वसामि इरियामि य ॥

Translated Sutra: આ ક્રિયાવાદી આદિનું કથન માયાપૂર્વક છે, તેઓ મૃષા ભાષા બોલે છે, તેથી નિરર્થક છે. હું તેનાથી સંયમપૂર્વક રહું છું અને બચીનેચાલુ છું.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 586 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सव्वे ते विइया मज्झं मिच्छादिट्ठी अनारिया । विज्जमाणे परे लोए सम्मं जाणामि अप्पगं ॥

Translated Sutra: જે મિથ્યાદૃષ્ટિ અને અનાર્ય છે, તે બધા મારા જાણેલા છે. હું પરલોકમાં રહેલા એવા મારા આત્માને અથવા આત્માઓને સારી રીતે જાણુ છું.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१८ संजयीय

Gujarati 587 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अहमासी महापाने जुइमं वरिससओवमे । जा सा पाली महापाली दिव्वा वरिससओवमा ॥

Translated Sutra: હું પહેલા મહાપ્રાણ વિમાનમાં વર્ષ શતોપમ આયુવાળો દ્યુતિમાન દેવ હતો. જેમ અહીં સો વર્ષનું આયુ પૂર્ણ મનાય છે, તેમ જ ત્યાં પલ્યોપમ અને સાગરોપમની દિવ્ય આયુ પૂર્ણ છે. બ્રહ્મલોકનું આયુ પૂર્ણ કરીને હું મનુષ્ય ભવમાં આવેલ છું. હું જે રીતે મારી આયુને જાણુ છું, તેમજ બીજાની આયુ પણ જાણુ છું. સૂત્ર સંદર્ભ– ૫૮૭, ૫૮૮
Showing 7351 to 7400 of 8482 Results