Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
तप प्रायश्चित्तं |
Gujarati | 52 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] फिडिए सयमुस्सारिय-मग्गे वेगाइ वंदणुस्सग्गे ।
निव्वीइय-पुरिमेगासणाइ सव्वेसु चायामं ॥ Translated Sutra: નિદ્રા અથવા પ્રમાદથી કાયોત્સર્ગ ન પારે, અથવા ગુરુની પહેલાં કાયોત્સર્ગ પારી લે, કાયોત્સર્ગનો ભંગ કરે કે ઝડપથી કરે. એ જ પ્રમાણે વંદનમાં કરે, તો અનુક્રમે નીવિ, પુરિમડ્ઢ અને એકાસણું તપ આવે. અને બધાં જ દોષ માટે આયંબિલ તપ પ્રાયશ્ચિત્ત. | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
तप प्रायश्चित्तं |
Gujarati | 53 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] अकएसु य पुरिमासण-आयामं सव्वसो चउत्थं तु ।
पुव्वमपेहिय-थंडिल-निसि-वोसिरणे दिया सुवणे ॥ Translated Sutra: એકાદ આવશ્યક ન કરે તો પુરિમડ્ઢ, એકાસણું આયંબિલ તપ પ્રાયશ્ચિત્ત આવે. બધા આવશ્યક ન કરે તો ઉપવાસ તપ. પૂર્વે અપ્રેક્ષિત ભૂમિમાં રાત્રે સ્થંડિલ વોસીરાવે અર્થાત્ મળત્યાગ કરે કે દિવસે સૂવે તો ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ત. | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
तप प्रायश्चित्तं |
Gujarati | 54 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] कोहे बहुदेवसिए आसव-कक्कोलगाइएसुं च ।
लसुणाइसु पुरिमड्ढं तन्नाई-बन्ध-मुयणे य ॥ Translated Sutra: ઘણા દિવસ ક્રોધ રાખે, કંકોલ નામે ફળ, લવિંગ, જાયફળ, લસુણ આદિના મોલ વગેરેનો સંગ્રહ કરે તો પુરિમડ્ઢ. | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
तप प्रायश्चित्तं |
Gujarati | 55 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] अझुसिर-तणेसु निव्वीइयं तु सेस-पणएसु पुरिमड्ढं ।
अप्पडिलेहिय-पणए आसणयं तस-वहे जं च ॥ Translated Sutra: છિદ્ર રહિત કે કુણા સંથારાને કારણ વિના ભોગવે તો નીવિ નામ તપનું પ્રાયશ્ચિત્ત આવે. અન્ય ઘાસને ભોગવતા કે અપ્રતિલેખિત ઘાસ ઉપર શયન કરતા પુરિમડ્ઢ તપ પ્રાયશ્ચિત્ત. | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
तप प्रायश्चित्तं |
Gujarati | 56 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] ठवणमणापुच्छाए निव्विसओ विरिय-गूहणाए य ।
जीएणेक्कासणयं सेसय-मायासु खमणं तु ॥ Translated Sutra: આચાર્યની આજ્ઞા વિના સ્થાપના કુળોમાં ભોજનને માટે પ્રવેશ કરે તો એકાસણું, પરાક્રમને ગોપવે તો એકાસણું. એ પ્રમાણે ઉક્ત બંનેને દોષોમાં જીત વ્યવહાર છે. સૂત્રના વ્યવહાર મુજબ માયારહિત હોય તો એકાસણું, અને માયા રહિત કરે તો ઉપવાસ પ્રાયશ્ચિત્ત. | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
तप प्रायश्चित्तं |
Gujarati | 57 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] दप्पेणं पंचिंदिय-वीरमणे संकिलिट्ठ-कम्मे य ।
दीहऽद्धानासेवी गिलाण-कप्पावसाणे य ॥ Translated Sutra: દોડવા – કૂદવામાં પંચેન્દ્રિયનો વધ સંભવે છે. અંગાદાન, શુક્ર નિષ્ક્રમણ આદિ સંક્લિષ્ટ કર્મમાં તો ઘણા અતિચારે લાગે છે. આધાકર્માદિ સેવન કરે. એ બધામાં પંચકલ્યાણક તપ પ્રાયશ્ચિત્ત આવે. | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
तप प्रायश्चित्तं |
Gujarati | 58 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] सव्वोवहि-कप्पम्मि य पुरिमत्ता पेहणे य चरिमाए ।
चाउम्मासे वरिसे य सोहणं पंच-कल्लाणं ॥ Translated Sutra: સર્વ ઉપધિ આદિને ધારણ કરતા પ્રથમ પોરીસીના અંત ભાગે અર્થાત્ પાદોનપોરીસી સમયે અથવા પ્રથમ અને અંતિમ અવસરમાં પડિલેહણ ન કરે. ચોમાસી કે સંવત્સરીએ શોધન કરે તો પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ત તપ આવે. | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
तप प्रायश्चित्तं |
Gujarati | 59 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] छेयाइमसद्दहओ मिउणो परियाय-गविवयस्स वि य ।
छेयाईए वि तवो जीएण गणाहिवइणो य ॥ Translated Sutra: જે છેદ પ્રાયશ્ચિત્તની શ્રદ્ધા કરતો નથી. પોતાનો પર્યાય છેદાયો કે ન છેદાયો તે જાણતો નથી. અભિમાનથી પર્યાયનો ગર્વ કરે છે. તેને છેદ પ્રાયશ્ચિત્ત આવે. ગણાધિપતિ માટેનો જીત વ્યવહાર આ પ્રમાણેનો છે કે ગણાધિપતિને છેદ પ્રાયશ્ચિત્ત આવતું હોય તો પણ તપ યોગ્ય પ્રાયશ્ચિત્ત આપવું. | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
तप प्रायश्चित्तं |
Gujarati | 60 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] जं जं न भणियमिहइं तस्सावत्तीए दान-संखेवं ।
भिन्नाइया य वोच्छं छम्मासंताय जीएणं ॥ Translated Sutra: આ જીત વ્યવહારમાં જે – જે પ્રાયશ્ચિત્ત કહ્યા નથી, તે પ્રાયશ્ચિત્ત સ્થાનને વર્તમાનમાં સંક્ષેપથી હું કહું છું, જે નિશીથ, વ્યવહાર અને બૃહત્કલ્પમાં જણાવેલા છે. તે તપથી છ માસ પર્યન્તના જાણવા. | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
तप प्रायश्चित्तं |
Gujarati | 61 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] भिन्नो अविसिट्ठो च्चिय मासो चउरो य छच्च लहु-गरुया ।
निव्वियगाई अट्ठमभत्तंतं दानमेएसिं ॥ Translated Sutra: ભિન્ન શબ્દથી પચીશ દિવસ ગ્રહણ કરવા. અહીં અવશિષ્ટ શબ્દથી સર્વ ભેદો ગ્રહણ કરવા. ભિન્ન અને અવશિષ્ટ એવા જે – જે અપરાધ સૂત્રો વ્યવહારમાં કહ્યા, તે સર્વે માટે જિત વ્યવહાર મુજબ નીવિ તપ. તેમાં વિશેષથી એટલે કે, લઘુમાસે પુરિમડ્ઢ આવે. લઘુચોમાસે આયંબિલ. લઘુ છ માસે છઠ્ઠ. ગુરુમાસે એકાસણું આવે. ગુરુચોમાસે ઉપવાસ. ગુરુ છ માસે | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
तप प्रायश्चित्तं |
Gujarati | 62 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] इय सव्वावत्तीओ तवसो नाउं जह-कम्मं समए ।
जीएण देज्ज निव्वीइगाइ-दानं जहाभिहियं ॥ Translated Sutra: આ સર્વ પ્રકારે સર્વ તપના સ્થાને યથાક્રમે સિદ્ધાંતમાં જે – જે તપ કહ્યા છે, ત્યાં – ત્યાં જીત વ્યવહાર મુજબ નીવિથી અઠ્ઠમ સુધીનો તપ કહેવો. | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
तप प्रायश्चित्तं |
Gujarati | 63 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] एयं पुण सव्वं चिय पायं सामन्नओ विनिद्दिट्ठं ।
दानं विभागओ पुण दव्वाइ-विसेसियं जाण ॥ Translated Sutra: આ પ્રમાણે જે પ્રાયશ્ચિત્ત તપ કહેવાયો. તે માટે હવે વિશેષથી કહે છે કે સર્વે પ્રાયશ્ચિત્ત સામાન્ય અને વિશેષથી નિર્દેશેલ છે. તે દાન વિભાગથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પુરુષથી પડિસેવી વિશેષથી જાણવું, અર્થાત્ દ્રવ્યાદિને જાણીને તે પ્રમાણે આપવું. ઓછું કે વધુ કે સાધારણ એમ શક્તિ વિશેષ જોઈને આપવું. | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
तप प्रायश्चित्तं |
Gujarati | 64 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] दव्वं खेत्तं कालं भावं पुरिस-पडिसेवणाओ य ।
नाउमियं चिय देज्जा तम्मत्तं हीनमहियं वा ॥ Translated Sutra: દ્રવ્યથી જેનો જે આહારાદિ હોય, જે દેશમાં તે વધુ હોય, સુલભ હોય તે જાણીને જીત વ્યવહાર મુજબનું પ્રાયશ્ચિત્ત દેવું. જ્યાં આહાર આદિ ઓછા હોય અથવા આહારાદિ દુર્લભ હોય ત્યાં ઓછું પ્રાયશ્ચિત્ત આપવું. ક્ષેત્ર – રૂક્ષ, સ્નિગ્ધ કે સાધારણ છે. તે જાણીને રૂક્ષમાં ઓછું, સાધારણમાં જે પ્રમાણે જીત વ્યવહારમાં કહ્યું તેમ અને સ્નિગ્ધમાં | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
तप प्रायश्चित्तं |
Gujarati | 65 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] आहाराई दव्वं बलियं सुलहं च नाउमहियं पि ।
देज्जा हि दुब्बलं दुल्लहं च नाऊण हीनं पि ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૬૪ | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
तप प्रायश्चित्तं |
Gujarati | 66 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] लुक्खं सीयल-साहारणं च खेत्तमहियं पि सीयम्मि ।
लुक्खम्मि हीनतरयं एवं काले वि तिविहम्मि ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૬૪ | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
तप प्रायश्चित्तं |
Gujarati | 67 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] गिम्ह-सिसिर-वासासुं देज्जऽट्ठम-दसम-बारसंताई ।
नाउं विहिणा नयविह-सुयववहारोवएसेणं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૬૪ | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
तप प्रायश्चित्तं |
Gujarati | 68 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] हट्ठ-गिलाणा भावम्मि-देज्ज हट्ठस्स न उ गिलाणस्स ।
जावइयं वा विसहइ तं देज्ज सहेज्ज वा कालं ॥ Translated Sutra: નિરોગી અને ગ્લાન એવા ભાવો જાણીને નિરોગીને કંઈક અધિક પ્રાયશ્ચિત્ત આપવું. ગ્લાનને કંઈક ઓછું પ્રાયશ્ચિત્ત આપવું. જેની જેટલી શક્તિ હોય, તેને તેટલું પ્રાયશ્ચિત્ત આપવું. દ્રવ્ય, ક્ષેત્ર, ભાવની જેમ કાળને પણ લક્ષમાં લેવો. | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
तप प्रायश्चित्तं |
Gujarati | 69 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] पुरिसा गीयाऽगीया सहाऽसहा तह सढाऽसढा केई ।
परिणामाऽपरिणामा अइपरिणामा य वत्थूणं ॥ Translated Sutra: એ ચાર સૂત્રોથી સંયુક્ત અર્થ આ પ્રમાણે પુરુષોમાં કોઈ ગીતાર્થ હોય, કોઈ અગીતાર્થ હોય. કોઈ સહનશીલ હોય, કોઈ અસહનશીલ પણ હોય. કોઈ ઋજુ હોય અને કોઈ માયાવી પણ હોય. કેટલાક શ્રદ્ધા પરિણામી હોય, કેટલાક અપરિણામી હોય તો કેટલાક અપવાદને જ આચરનારા એવા અતિ પરિણામી હોય. કેટલાક ધૃતિસંઘયણ અને ઉભયથી સંપન્ન હોય તો કેટલાક તેનાથી હીન | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
तप प्रायश्चित्तं |
Gujarati | 70 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] तह धिइ-संघयणोभय-संपन्ना तदुभएण हीना य ।
आय-परोभय-नोभय-तरगा तह अन्नतरगा य ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૬૯ | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
तप प्रायश्चित्तं |
Gujarati | 71 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] कप्पट्ठियादओ वि य चउरो जे सेयरा समक्खाया ।
सावेक्खेयर-भेयादओ वि जे ताण पुरिसाणं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૬૯ | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
तप प्रायश्चित्तं |
Gujarati | 72 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] जो जह-सत्तो-बहुत्तर-गुणो व तस्साहियं पि देज्जाहि ।
हीनस्स हीणतरगं झोसेज्ज व सव्व-हीनस्स ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૬૯ | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
तप प्रायश्चित्तं |
Gujarati | 73 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] एत्थ-पुण बहुतरां भिक्खुणो त्ति अकयकरणाणभिगया य ।
जंतेण जीयमट्ठमभतंतं निव्वियाईयं ॥ Translated Sutra: આ જીત વ્યવહારમાં ઘણા પ્રકારના સાધુઓ છે. જેમ કે, અકૃત્ય કરનાર, અગીતાર્થ, અજ્ઞાત. આ કારણથી જીત વ્યવહારમાં નીવિથી અઠ્ઠમ પર્યન્તનો પ્રાયશ્ચિત્ત તપ જણાવવામાં આવેલ છે. | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
प्रति सेवना |
Gujarati | 75 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] जं जीय-दानमुत्तं एयं पायं पमायसहियस्स ।
एत्तो च्चिय ठाणंतरमेगं वड्ढेज्ज दप्पवओ ॥ Translated Sutra: જે પ્રમાણે મેં જીત વ્યવહાર મુજબ પ્રાયશ્ચિત્ત દાન કહ્યું તે શું પ્રમાદ સહિત સેવનારાને અર્થાત્ નિષિદ્ધને સેવનારાને પણ આપવું ? આ પ્રાયશ્ચિત્તમાં પ્રમાદ સ્થાન સેવીને એક સ્થાનની વૃદ્ધિ કરવી. એટલે કે સામાન્યથી જે પ્રાયશ્ચિત્ત નીવિથી અઠ્ઠમ પર્યન્ત કહ્યું છે, તેને બદલે પ્રમાદથી સેવનારને પુરિમડ્ઢથી ચાર ઉપવાસ | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
प्रति सेवना |
Gujarati | 79 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] झोसिज्जइ सुबहुं पि हु जीएणऽन्नं तवारिहं वहओ ।
वेयावच्चकरस्स य दिज्जइ सानुग्गहतरं वा ॥ Translated Sutra: જીત વ્યવહાર કરતા અન્ય તપ સારી રીતે વહન કરનારને અન્ય પ્રાયશ્ચિત્ત આપી, જીત વ્યવહાર પ્રાયશ્ચિત્ત ન આપવું. વૈયાવચ્ચકારી વૈયાવચ્ચ કરતો હોય ત્યારે તે સાધુને થોડું ઓછું પ્રાયશ્ચિત્ત આપવું. | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
छेद प्रायश्चित्तं |
Gujarati | 80 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] तव-गव्विओ तवस्स य असमत्थो तवमसद्दहत्तो य ।
तवसा य जो न दम्मइ अइपरिणाम-प्पसंगी य ॥ Translated Sutra: વર્ણન સંદર્ભ: તપ પ્રાયશ્ચિત્ત અનુવાદ: તપ ગર્વિત હોય કે તપમાં અસમર્થ, તપની અશ્રદ્ધા કરતા કે તપથી પણ નિગ્રહ કરી શકતા, અતિ પરિણામી અર્થાત્ અપવાદ સેવી, અલ્પસંગી, ઉક્ત બધાને છેદ પ્રાયશ્ચિત્ત આપવું. | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
छेद प्रायश्चित्तं |
Gujarati | 81 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] सुबहुत्तर-गुण-भंसी छेयावत्तिसु पसज्जमाणो य ।
पासत्थाई जो वि य जईण पडितप्पिओ बहुसो ॥ Translated Sutra: વધારે પડતા ઉત્તરગુણ ભંજક હોય. વારંવાર છેયાવત્તિ છેદ આવૃત્તિ કરે. જે પાસત્થા, ઓસન્ત, કુશીલ આદિ હોય તો પણ જેઓ વારંવાર સંવિગ્ન સાધુની વૈયાવચ્ચ કરે, ઉત્કૃષ્ટ તપભૂમિ અર્થાત્ વીરપ્રભુના શાસનમાં છ માસી તપ કરે, જે અવશેષ ચારિત્રવાળા હોય તેમને પાંચ – દશ – પંદર વર્ષથી છ માસ પર્યન્ત અથવા જેટલા પર્યાયને ધારણ કરે તે રીતે | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
मुल प्रायश्चित्तं |
Gujarati | 84 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] तव-गव्वियाइएसु य मूलुत्तर-दोस-वइयर-गएसु ।
दंसण-चरित्तवंते चियत्त-किच्चे य सेहे य ॥ Translated Sutra: તપગર્વિષ્ઠ હોય, તપ સેવનમાં અસમર્થ હોય અથવા તપની અશ્રદ્ધા કરનારા એવા હોય મુળગુણ અને ઉત્તરગુણમાં દોષ લગાડનારા કે મૂળગુણ અને ઉત્તરગુણના ભંજક હોય, દર્શન અને ચારિત્રથી પતીત હોય કે, દર્શન આદિ કર્તવ્યને છોડનારો એવો હોય, એવા શૈક્ષ આદિ સર્વેને મૂળ પ્રાયશ્ચિત્ત આવે. | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
मुल प्रायश्चित्तं |
Gujarati | 85 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] अच्चन्तोसन्नेसु य परलिंग-दुगे य मूलकम्मे य ।
भिक्खुम्मि य विहिय-तवे ऽनवट्ठ-पारंचियं पत्ते ॥ Translated Sutra: બે ગાથાનો સંયુક્ત અર્થ બતાવેલ છે અત્યંત અવસન્ન, ગૃહસ્થ કે અન્યતીર્થિકના વેશને, હિંસા આદિ કારણથી સેવતો સ્ત્રી ગર્ભનું આદાન કે વિનાશ કરતો એવો સાધુ તેને જે તપ કહેવાયેલું હોય તેવું કોઈ પણ પ્રાયશ્ચિત્ત જે તપ પ્રાયશ્ચિત્ત હોય, છેદ અથવા મૂલ પ્રાયશ્ચિત્ત હોય, અનવસ્થાપ્ય કે પારાંચિત પ્રાયશ્ચિત્ત હોય. એમાંના કોઈપણ | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
पाराश्चित प्रायश्चित्तं |
Gujarati | 89 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] कीरइ अनवट्ठप्पो सो लिंग-क्खेत्तर-कालओ-तवओ ।
लिंगेण दव्व-भावे भणिओ पव्वावणाऽणरिहो ॥ Translated Sutra: અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત ચાર ભેદે કહેલું છે ૧. લિંગથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળથી અને ૪. તપથી. જે વ્રત અથવા લિંગ અર્થાત્ વેશમાં સ્થાપી ન શકાય અને પ્રવ્રજ્યા માટે અયોગ્ય લાગે તેને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત દેવું. લિંગના બે ભેદ છે દ્રવ્યથી અને ભાવથી. ૧. દ્રવ્યલિંગ એટલે રજોહરણ. ૨. ભાવલિંગ એટલે મહાવ્રત. | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
पाराश्चित प्रायश्चित्तं |
Gujarati | 93 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] वंदइ न य वंदिज्जइ परिहार-तवं सुदुच्चरं चरइ ।
संवासो से कप्पइ नालवणाईणि सेसाणि ॥ Translated Sutra: તે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત સેવી પોતે શૈક્ષને પણ વંદન કરે પરંતુ તેને કોઈ વંદન ન કરે. તે પ્રાયશ્ચિત્ત સેવી પરિહાર તપને સારી રીતે સેવે. તે પ્રાયશ્ચિત્ત સેવી સાથે સંવાસ થઈ શકે, પરંતુ તેની સાથે સંવાદ કે વંદનાદિ ક્રિયા થઈ શકે નહીં. | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
पाराश्चित प्रायश्चित्तं |
Gujarati | 97 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] सो कीरइ पारंची लिंगाओ-खेत्तर-कालओ-तवओ य ।
संपागड-पडिसेवी लिंगाओ थीणगिद्धी य ॥ Translated Sutra: તે પારંચિત ચાર પ્રકારે છે લિંગ, ક્ષેત્ર, કાળ અને તપથી તેમાં અન્યોન્ય પડિસેવી અને થિણદ્ધિ મહાદોષ વાળાને પારાંચિત પ્રાયશ્ચિત્ત આવે. | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
पाराश्चित प्रायश्चित्तं |
Gujarati | 101 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] एगाणी खेत्त-बहिं कुणइ तवं सु-विउलं महासत्तो ।
अवलोयणमायरिओ पइ-दिनमेगो कुणइ तस्स ॥ Translated Sutra: પારંચિત પ્રાયશ્ચિત્ત સેવી મહાસત્વીને ૧. એકલા જિનકલ્પીની માફક રાખવા. ૨. જેતે ક્ષેત્રથી અર્ધયોજન બહાર રાખવા. ૩. તેમને તપને વિશે સ્થાપન કરવા. આચાર્ય પ્રતિદિન તે પ્રાયશ્ચિત્ત સેવીનું અવલોકન કરે. | |||||||||
Jitakalpa | જીતકલ્પ સૂત્ર | Ardha-Magadhi |
पाराश्चित प्रायश्चित्तं |
Gujarati | 102 | Gatha | Chheda-05A | View Detail | |
Mool Sutra: [गाथा] अनवट्ठप्पो तवसा तव-पारंची य दो वि वोच्छिन्ना ।
चोद्दस-पुव्वधरम्मी धरंति सेसा उ जा तित्थं ॥ Translated Sutra: અનવસ્થાપ્ય તપ અને પારંચિત તપ, ઉક્ત બંને પ્રાયશ્ચિત્ત છેલ્લા ચૌદ પૂર્વધર આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીથી વિચ્છેદ થયેલા છે. અથવા બાકીના બધા પ્રાયશ્ચિત્ત શાસન છે, ત્યાં સુધી વર્તશે. | |||||||||
Jivajivabhigam | જીવાભિગમ ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
चतुर्विध जीव प्रतिपत्ति |
द्वीप समुद्र | Gujarati | 168 | Sutra | Upang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] विजयस्स णं दारस्स उभओ पासिं दुहओ निसीहियाए दोदो पगंठगा पन्नत्ता। ते णं पगंठगा चत्तारि जोयणाइं आयामविक्खंभेणं, दो जोयणाइं बाहल्लेणं, सव्ववइरामया अच्छा जाव पडिरूवा। तेसि णं पगंठगाणं उवरिं पत्तेयंपत्तेयं पासायवडेंसगा पन्नत्ता।
ते णं पासायवडेंसगा चत्तारि जोयणाइं उड्ढं उच्चत्तेणं, दो जोयणाइं आयामविक्खंभेणं, अब्भुग्गयमूसितपहसिताविव विविहमनिरयणभत्तिचित्ता वाउद्धुयविजयवेजयंतीपडागच्छत्तातिछत्त कलिया तुंगा गगनतलमनुलिहंतसिहरा जालंतररयण पंजरुम्मिलितव्व मणिकनगथूभियागा वियसिय सयवत्तपोंडरीयतिलकरयणद्धचंदचित्ता अंतो बाहिं च सण्हा तवणिज्जवालुयापत्थडा Translated Sutra: વિજયદ્વારના બંને પડખે બંને નૈષેધિકીમાં બબ્બે પ્રકંઠકો કહેલા છે. તે પ્રકંઠકો ચાર યોજન આયામ – વિષ્કંભથી, બે યોજન બાહલ્યથી છે, તે સર્વ વજ્રમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે પ્રત્યેક ઓટલા ઉપર પ્રત્યેક – પ્રત્યેક પ્રાસાદાવતંસક કહેલા છે. તે પ્રાસાદાવતંસક ચાર યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, બે યોજન લંબાઈ – પહોળાઈથી છે, | |||||||||
Jivajivabhigam | જીવાભિગમ ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
चतुर्विध जीव प्रतिपत्ति |
द्वीप समुद्र | Gujarati | 169 | Sutra | Upang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] विजयस्स णं दारस्स उभओ पासिं दुहओ निसीहियाए दो दो तोरणा पन्नत्ता। वण्णओ जाव सहस्स-पत्तहत्थगा
तेसि णं तोरणाणं पुरतो दोदो सालभंजियाओ पन्नत्ताओ। वण्णओ।
तेसि णं तोरणाणं पुरतो दोदो नागदंतगा पन्नत्ता। नागदंतावण्णओ उवरिमनागदंता नत्थि।
तेसि णं तोरणाणं पुरतो दोदो हयसंघाडा दोदो गयसंघाडा एवं नरकिन्नरकिंपुरिस-महोरगगंधव्वउसभसंघाडा सव्वरयणामया अच्छा जाव पडिरूवा एवं पंतीओ वीहीओ मिहुणगा।
दोदो पउमलयाओ जाव पडिरूवाओ।
तेसि णं तोरणाणं पुरतो दोदो दिसासोवत्थिया पन्नत्ता सव्वरयणामया अच्छा जाव पडिरूवा।
तेसि णं तोरणाणं पुरतो दोदो वंदनकलसा पन्नत्ता। वण्णओ।
तेसि णं तोरणाणं Translated Sutra: વિજયદ્વારના બંને પડખે બે પ્રકારની નિષિધિકામાં બબ્બે તોરણો કહ્યા છે. તે તોરણો વિવિધ મણિમય આદિ પૂર્વવત્ કહેવું યાવત્ આઠ અષ્ટમંગલો અને છત્રાતિછત્ર જાણવું. તે તોરણો આગળ બબ્બે શાલભંજિકા કહી છે. વર્ણન પૂર્વવત્. તે તોરણોની આગળ બબ્બે નાગદંતકો કહ્યા છે. તે નાગદંતકો મુક્તાજાલમાં અંદર લટકતી માળાયુક્ત છે. તે નાગદંતકો | |||||||||
Jivajivabhigam | જીવાભિગમ ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
चतुर्विध जीव प्रतिपत्ति |
द्वीप समुद्र | Gujarati | 170 | Sutra | Upang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] विजये णं दारे अट्ठसतं चक्कज्झयाणं, एवं मिगज्झयाणं गरुडज्झयाणं ऋच्छज्झयाणं छत्तज्झयाणं पिच्छज्झयाणं सउणिज्झयाणं सीहज्झयाणं उसभज्झयाणं, अट्ठसतं सेयाणं चउविसाणाणं नागवर-केऊणं। एवामेव सपुव्वावरेणं विजयदारे असीयं केउसहस्सं भवतित्ति मक्खायं।
विजये णं दारे नव भोमा पन्नत्ता। तेसि णं भोमाणं अंतो बहुसमरमणिज्जा भूमिभागा पन्नत्ता जाव मणीणं फासो।
तेसि णं भोमाणं उप्पिं उल्लोया पउमलयाभत्तिचित्ता जाव सामलया भत्तिचित्ता सव्व-तवणिज्जमया अच्छा जाव पडिरूवा।
तेसि णं भोमाणं बहुमज्झदेसभाए जेसे पंचमे भोमे, तस्स णं भोमस्स बहुमज्झदेसभाए, एत्थ णं महं एगे सीहासने पन्नत्ते। Translated Sutra: વિજયદ્વાર ઉપર ૧૦૮ ચક્રધ્વજ, ૧૦૮ મૃગધ્વજ, ૧૦૮ – ગરુડધ્વજ, ૧૦૮ વરુધ્વજ, ૧૦૮ છત્રધ્વજ, ૧૦૮ પિચ્છ ધ્વજ, ૧૦૮ શકુનિધ્વજ, ૧૦૮ સિંહધ્વજ, ૧૦૮ વૃષભ ધ્વજ, ૧૦૮ શ્વેત ચાર દાંતવાળા હાથી થી અંકિત ધ્વજા – આ રીતે બધી મળીને ૧૦૮૦ ધ્વજાઓ વિજયદ્વારે કહેલી છે. વિજયદ્વારે નવ ભોમ કહેલા છે. તે ભોમની અંદર બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે યાવત્ | |||||||||
Jivajivabhigam | જીવાભિગમ ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
चतुर्विध जीव प्रतिपत्ति |
द्वीप समुद्र | Gujarati | 174 | Sutra | Upang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] विजयाए णं रायहाणीए चउद्दिसि पंचपंच जोयणसताइं अबाहाए, एत्थ णं चत्तारि वनसंडा पन्नत्ता, तं जहा–असोगवने सत्तिवण्णवने चंपगवने चूतवने।
[गाथा] पुव्वेण असोगवनं, दाहिणतो होइ सत्तिवण्णवनं ।
अवरेणं चंपगवनं, चूयवनं उत्तरे पासे ॥
ते णं वनसंडा साइरेगाइं दुवालस जोयणसहस्साइं आयामेणं, पंच जोयणसयाइं विक्खंभेणं पन्नत्ता–पत्तेयंपत्तेयं पागारपरिक्खित्ता किण्हा किण्होभासा वनसंडवण्णओ भाणियव्वो जाव बहवे वाणमंतरा देवा य देवीओ य आसयंति सयंति चिट्ठंति णिसीदंति तुयट्टंति रमंति ललंति कीलंति मोहंति पुरापोराणाणं सुचिण्णाणं सुपरक्कंताणं सुभाणं कम्माणं कडाणं कल्लाणाणं कल्लाणं Translated Sutra: વિજયા રાજધાનીની ચારે દિશામાં ૫૦૦ યોજન અબાધાએ અહીં ચાર વનખંડો કહ્યા છે. તે આ પ્રમાણે – અશોકવન, સપ્તપર્ણવન, ચંપકવન અને ચૂતવન. પૂર્વમાં અશોકવન, દક્ષિણમાં સપ્તપર્ણવન, પશ્ચિમમાં ચંપકવન, ઉત્તરમાં ચૂતવન છે. તે વનખંડો સાતિરેક ૧૨,૦૦૦ યોજન લંબાઈથી અને ૫૦૦ યોજન વિષ્કંભથી કહેલ છે. પ્રત્યેક – પ્રત્યેક પ્રાકાર વડે ઘેરાયેલ | |||||||||
Jivajivabhigam | જીવાભિગમ ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
चतुर्विध जीव प्रतिपत्ति |
द्वीप समुद्र | Gujarati | 175 | Sutra | Upang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तस्स णं मूलपासायवडेंसगस्स उत्तरपुरत्थिमेणं, एत्थ णं विजयस्स देवस्स सभा सुधम्मा पन्नत्ता–अद्धत्तेरसजोयणाइं आयामेणं, छ सक्कोसाइं जोयणाइं विक्खंभेणं, नव जोयणाइं उड्ढं उच्चत्तेणं, अनेगखंभसतसंनिविट्ठा अब्भुग्गयसुकयवइरवेदियातोरनवररइयसालभंजिया सुसिलिट्ठ विसिट्ठ लट्ठ संठिय पसत्थवेरुलियविमलखंभा नानामणि-कनग-रयणखइय-उज्जलबहुसम-सुविभत्तभूमिभागा ईहामिय-उसभ-तुरगनरमगर-विहगवालग-किन्नररुरु-सरभचमर-कुंजरवनलय-पउमलय-भत्तिचित्ता खंभुग्गयवइरवेइयापरिगयाभिरामा विज्जाहरजमलजुयलजंतजुत्ताविव अच्चिसहस्समालणीया रूवगसहस्सकलिया भिसमाणा भिब्भिसमाणा चक्खुलोयणलेसा Translated Sutra: તે મૂલ પ્રાસાદાવતંસકની ઉત્તરપૂર્વમાં અહીં વિજયદેવની સુધર્માસભા કહી છે. તે ૧૨|| યોજન લાંબી, ૬| યોજન પહોળી અને નવ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે. અનેકશત સ્તંભ સંનિવિષ્ટ છે. અભ્યુદ્ગત સુકૃત વજ્રવેદિકા, શ્રેષ્ઠ તોરણ ઉપર રતિદાયી શાલભંજિકા, સુશ્લિષ્ટ – વિશિષ્ટ – લષ્ટ – સંસ્થિત – પ્રશસ્ત – વૈડૂર્ય – વિમલ સ્તંભ છે. વિવિધ | |||||||||
Jivajivabhigam | જીવાભિગમ ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
चतुर्विध जीव प्रतिपत्ति |
द्वीप समुद्र | Gujarati | 176 | Sutra | Upang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए, एत्थ णं महं एगा मणिपेढिया पन्नत्ता। सा णं मणिपेढिया दो जोयणाइं आयामविक्खंभेणं जोयणं बाहल्लेणं सव्वमणिमई अच्छा जाव पडिरूवा।
तीसे णं मणिपेढियाए उप्पिं, एत्थ णं महं एगे मानवए णाम चेइयखंभे पन्नत्ते–अद्धट्ठमाइं जोयणाइं उड्ढं उच्चत्तेणं, अद्धकोसं उव्वेहेणं, अद्धकोसं विक्खंभेणं, छकोडीए छलंसे छविग्गहिते वइरामयवट्टलट्ठसंठियसुसिलिट्ठपरिघट्ठमट्ठसुपतिट्ठिते एवं जहा महिंदज्झयस्स वण्णओ जाव पडिरूवे।
तस्स णं मानवगस्स चेतियखंभस्स उवरिं छक्कोसे ओगाहित्ता, हेट्ठावि छक्कोसे वज्जेत्ता, मज्झे अद्धपंचमेसु जोयणेसु Translated Sutra: તે બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા બે યોજન લાંબી – પહોળી, એક યોજન જાડી અને સંપૂર્ણ મણિમય છે. તે મણિપીઠિકાની ઉપર અહીં માણવક નામે ચૈત્યસ્તંભ કહેલ છે. તે સાડા સાત યોજન ઊંચો, અર્દ્ધ કોશ ઉદ્વેધથી – જમીનમાં, અર્દ્ધ કોશ વિષ્કંભથી છે. તેની છ કોટી, છ કોણ, છ ભાગ છે. તે વજ્રમય, | |||||||||
Jivajivabhigam | જીવાભિગમ ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
चतुर्विध जीव प्रतिपत्ति |
द्वीप समुद्र | Gujarati | 177 | Sutra | Upang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] सभाए णं सुधम्माए उत्तरपुरत्थिमेणं, एत्थ णं महं एगे सिद्धायतने पन्नत्ते–अद्धतेरस जोयणाइं आयामेणं, छ जोयणाइं सकोसाइं विक्खंभेणं, नव जोयणाइं उड्ढं उच्चत्तेणं जाव गोमानसिया वत्तव्वया जा चेव सहाए सुहम्माए वत्तव्वया सा चेव निरवसेसा भाणियव्वा तहेव दारा मुहमंडवा पेच्छाघरमंडवा झया थूभा चेइयरुक्खा महिंदज्झया नंदाओ पुक्खरिणीओ सुधम्मासरिसप्पमाणं मनगुलिया दामा गोमानसी धूवघडियाओ तहेव भूमिभागे उल्लोए य जाव मणिफासो।
तस्स णं सिद्धायतनस्स बहुमज्झदेसभाए, एत्थ णं महं एगा मणिपेढिया पन्नत्ता–दो जोयणाइं आयामविक्खंभेणं, जोयणं बाहल्लेणं सव्वमणिमई अच्छा जाव पडिरूवा।
तीसे Translated Sutra: સુધર્માસભાની ઉત્તરપૂર્વમાં એક મોટું સિદ્ધાયતન (જિનાલય) કહેલ છે. તે સાડા બાર યોજન લાંબી, સવા છ યોજન પહોળી, નવ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે યાવત્ ગોમાનસિકની વક્તવ્યતા કહેવી. જે સુધર્માસભાની વક્તવ્યતા છે, તે સંપૂર્ણ પૂર્વવત્. દ્વાર, મુખમંડપ, પ્રેક્ષાધર મંડપ, ધ્વજ, સ્તૂપ, ચૈત્યવૃક્ષ, માહેન્દ્ર ધ્વજ, નંદા પુષ્કરિણી, | |||||||||
Jivajivabhigam | જીવાભિગમ ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
चतुर्विध जीव प्रतिपत्ति |
द्वीप समुद्र | Gujarati | 163 | Sutra | Upang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तीसे णं जगतीए उप्पिं बहुमज्झदेसभाए, एत्थ णं महई एगा पउमवरवेदिया पन्नत्ता, सा णं पउमवर वेदिया अद्धजोयणं उड्ढं उच्चत्तेणं, पंच धनुसयाइं विक्खंभेणं, जगतीसमिया परिक्खेवेणं सव्वरयणामई अच्छा जाव पडिरूवा।
तीसे णं पउमवरवेइयाए अयमेयारूवे वण्णावासे पन्नत्ते, तं जहा–वइरामया नेमा रिट्ठामया पइट्ठाणा वेरुलियामया खंभा सुवण्णरुप्पामया फलगा लोहितक्खमईओ सूईओ वइरामया संधी नानामणिमया कलेवरा नानामणिमया कलेवरसंघाडा नानामणिमया रूवा नानामणिमया रूवसंघाडा अंकामया पक्खा पक्खवाहाओ जोतिरसामया वंसा वंसकवेल्लुया रययामईओ पट्टियाओ जातरूवमईओ ओहाडणीओ वइरामईओ उवरिपुंछणीओ Translated Sutra: તે જગતીની ઉપર બહુમધ્ય દેશભાગમાં અહીં એક મોટી પદ્મવર વેદિકા છે. તે પદ્મવર વેદિકા ઉર્ધ્વ ઉચ્ચત્વથી અર્દ્ધ યોજન, ૫૦૦ ધનુષ વિષ્કંભથી, સર્વરત્નમય, જગતી સમાન પરિધિથી છે. તથા સર્વ રત્નમયી, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે પદ્મવર વેદિકાનું વર્ણન આ પ્રમાણે છે – વજ્રમય નેમ, રિષ્ટરત્નમય પ્રતિષ્ઠાન, વૈડૂર્યમય સ્તંભ, સોના | |||||||||
Jivajivabhigam | જીવાભિગમ ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
चतुर्विध जीव प्रतिपत्ति |
द्वीप समुद्र | Gujarati | 165 | Sutra | Upang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तस्स णं वनसंडस्स तत्थतत्थ देसे तहिंतहिं बहुईओ खुड्डाखुड्डियाओ वावीओ पुक्खरिणीओ दीहियाओ गुंजालियाओ सरसीओ सरपंतियाओ सरसरपंतियाओ बिलपंतियाओ अच्छाओ सण्हाओ रययामयकूलाओ समतीराओ वइरामयपासाणाओ तवणिज्जतलाओ अच्छाओ सण्हाओ रययामय-कूलाओ समतीराओ वइरामयपासाणाओ तवणिज्जतलाओ सुवण्ण सुब्भ रययवालुयाओ वेरुलिय-मणिफालियपडलपच्चोयडाओ सुहोयारसुउत्ताराओ नानामणितित्थ सुबद्धाओ चाउक्कोणाओ आनुपुव्वसुजायवप्पगंभीरसीयलजलाओ संछण्णपत्तभिसमुणालाओ बहुउप्पल कुमुद नलिन सुभग सोगंधिय पोंडरीय सयपत्त सहस्सपत्त फुल्ल केसरोवचियाओ छप्पयपरिभुज्जमाणकमलाओ अच्छविमलसलिलपुण्णाओ Translated Sutra: તે વનખંડના મધ્યમાં તે – તે દેશમાં, ત્યાં – ત્યાં ઘણી જ નાની – નાની ચોખૂણી વાવડીઓ છે. ગોળ – ગોળ કે કમળયુક્ત પુષ્કરિણીઓ છે. સ્થાને – સ્થાને નહેરોવાળી દીર્ઘિકાઓ છે. વાંકી – ચૂંકી ગુંજાલિકાઓ છે. સ્થાને – સ્થાને સરોવર છે, સરોવરની પંક્તિઓ છે. અનેક સરસર પંક્તિઓ અને ઘણા જ કૂવાની પંક્તિઓ છે. તે સ્વચ્છ છે અને મૃદુ પુદ્ગલોથી | |||||||||
Jivajivabhigam | જીવાભિગમ ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
चतुर्विध जीव प्रतिपत्ति |
द्वीप समुद्र | Gujarati | 166 | Sutra | Upang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] जंबुद्दीवस्स णं भंते! दीवस्स कति दारा पन्नत्ता? गोयमा! चत्तारि दारा पन्नत्ता, तं जहा–विजये वेजयंते जयंते अपराजिते। Translated Sutra: સૂત્ર– ૧૬૬. ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપના કેટલા દ્વારો કહ્યા છે ? ગૌતમ ! ચાર. તે આ – વિજય, વૈજયંત, જયંત, અપરાજિત. સૂત્ર– ૧૬૭. ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપનું વિજય નામે દ્વાર ક્યાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની પૂર્વે ૪૫,૦૦૦ યોજન અબાધાએ ગયા પછી જંબૂદ્વીપ દ્વીપના પૂર્વાંતમાં તથા લવણ સમુદ્રના પૂર્વાર્ધના પશ્ચિમ | |||||||||
Jivajivabhigam | જીવાભિગમ ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
चतुर्विध जीव प्रतिपत्ति |
द्वीप समुद्र | Gujarati | 178 | Sutra | Upang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] तस्स णं सिद्धायतनस्स णं उत्तरपुरत्थिमेणं, एत्थ णं महं एगा उववायसभा पन्नत्ता जहा सुधम्मा तहेव जाव गोमानसीओ उववायसभाए वि दारा मुहमंडवा उल्लोए भूमिभागे तहेव जाव मणिफासो।
तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए, एत्थ णं महं एगा मणिपेढिया पन्नत्ता– जोयणं आयामविक्खंभेणं, अद्धजोयणं बाहल्लेणं, सव्वमणिमई अच्छा जाव पडिरूवा।
तीसे णं मणिपेढियाए उप्पिं, एत्थ णं महं एगे देवसयणिज्जे पन्नत्ते। तस्स णं देवसयणिज्जस्स वण्णओ।
उववायसभाए णं उप्पिं अट्ठट्ठमंगलगा झया छत्तातिछत्ता।
तीसे णं उववायसभाए उत्तरपुरत्थिमेणं, एत्थ णं महं एगे हरए पन्नत्ते। से णं हरए अद्ध-तेरसजोयणाइं Translated Sutra: તે સિદ્ધાયતનની ઉત્તર – પૂર્વમાં એક મોટી ઉપપાતસભા કહી છે. સુધર્માસભા માફક ગોમાનસી પર્યન્ત બધું વર્ણન અહીં પણ કરી લેવું. ઉપપાતસભામાં પણ દ્વાર, મુખમંડપાદિ બધું વર્ણન. ભૂમિભાગ યાવત્ મણીઓનો સ્પર્શ આદિ કહેવા. સુધર્માસભાની વક્તવ્યતા ભૂમિ અને સ્પર્શ પર્યન્ત કહેવી. તે બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે એક | |||||||||
Jivajivabhigam | જીવાભિગમ ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
द्विविध जीव प्रतिपत्ति |
Gujarati | 14 | Sutra | Upang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] तेसि णं भंते! जीवाणं कइ सरीरगा पन्नत्ता? गोयमा! तओ सरीरगा पन्नत्ता, तं जहा–ओरालिए तेयए कम्मए।
तेसि णं भंते! जीवाणं केमहालिया सरीरोगाहणा पन्नत्ता? गोयमा! जहन्नेणं अंगुलासंखेज्जइ-भागं, उक्कोसेणवि अंगुलासंखेज्जइभागं।
तेसि णं भंते! जीवाणं सरीरा किं संघयणा पन्नत्ता? गोयमा! छेवट्टसंघयणा पन्नत्ता।
तेसि णं भंते! जीवाणं सरीरा किं संठिया पन्नत्ता? गोयमा! मसूरचंदसंठिया पन्नत्ता।
तेसि णं भंते! जीवाणं कति कसाया पन्नत्ता? गोयमा! चत्तारि कसाया पन्नत्ता, तं जहा–कोहकसाए मानकसाए मायाकसाए लोहकसाए।
तेसि णं भंते! जीवाणं कति सण्णाओ पन्नत्ताओ? गोयमा! चत्तारि सण्णाओ पन्नत्ताओ, Translated Sutra: ભગવન્ ! તે સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવોના કેટલા શરીરો છે ? ગૌતમ ! ત્રણ. ઔદારિક, તૈજસ, કાર્મણ. ભગવન્! તે જીવોની શરીર અવગાહના કેટલી મોટી છે ? ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતભાગ, ઉત્કૃષ્ટથી પણ અંગુલનો અસંખ્યાત ભાગ. ભગવન ! તે જીવોના શરીર કયા સંઘયણવાળા છે ? ગૌતમ ! સેવાર્ત્ત સંઘયણી છે. ભગવન્ ! તે જીવોના શરીરનું સંસ્થાન શું | |||||||||
Jivajivabhigam | જીવાભિગમ ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
द्विविध जीव प्रतिपत्ति |
Gujarati | 40 | Sutra | Upang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं नेरइया? नेरइया सत्तविहा पन्नत्ता, तं जहा–रयणप्पभापुढवि नेरइया जाव अहेसत्तमपुढवि नेरइया । ते समासओ दुविहा पन्नत्ता, तं जहा–पज्जत्तगा य अपज्जत्तगा य।
तेसि णं भंते! जीवाणं कति सरीरगा पन्नत्ता? गोयमा! तओ सरीरगा पन्नत्ता, तं जहा–वेउव्विए तेयए कम्मए।
तेसि णं भंते! जीवाणं केमहालिया सरीरोगाहणा पन्नत्ता? गोयमा! दुविहा सरीरोगाहणा पन्नत्ता, तं जहा–भव धारणिज्जा य उत्तरवेउव्विया य। तत्थ णं जासा भवधारणिज्जा सा जहन्नेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं पंचधनुसयाइं। तत्थ णं जासा उत्तरवेउव्विया सा जहन्नेणं अंगुलस्स संखेज्जइभागं उक्कोसेणं धनुसहस्सं।
तेसि Translated Sutra: તે નૈરયિકો શું છે ? તે સાત ભેદે છે – રત્નપ્રભા પૃથ્વી નૈરયિક યાવત્ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક. તે સંક્ષેપથી બે ભેદે છે – પર્યાપ્તા અને અપર્યાપ્તા. ભગવન્! તે જીવોને કેટલા શરીરો છે ? ગૌતમ ! ત્રણ છે – વૈક્રિય, તૈજસ, કાર્મણ. ભગવન્! તે જીવોની શરીરાવગાહના કેટલી મોટી છે ? ગૌતમ ! શરીરાવગાહના બે ભેદે છે – ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. | |||||||||
Jivajivabhigam | જીવાભિગમ ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
द्विविध जीव प्रतिपत्ति |
Gujarati | 44 | Sutra | Upang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं थलयरसंमुच्छिमपंचेंदियतिरिक्खजोणिया? थलयरसंमुच्छिमपंचेंदियतिरिक्खजोणिया दुविहा पन्नत्ता, तं जहा– चउप्पयथलयरसंमुच्छिमपंचेंदियतिरिक्खजोणिया परिसप्पसंमुच्छिम-पंचेंदियतिरिक्खजोणिया।
से किं तं चउप्पयथलयरसंमुच्छिमपंचेंदियतिरिक्खजोणिया? चउप्पयथलयरसंमुच्छिम-पंचेंदियतिरिक्खजोणिया चउव्विहा पन्नत्ता, तं जहा– एगखुरा दुखुरा गंडीपया सणप्फया जाव जे यावन्ने तहप्पगारा, ते समासओ दुविहा पन्नत्ता, तं जहा–पज्जत्तगा य अपज्जत्तगा य। तओ सरीरगा, ओगाहणा जहन्नेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं गाउयपुहत्तं, ठिती जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं Translated Sutra: ભગવન્ ! તે સ્થલચર સંમૂર્ચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક શું છે ? તેઓ બે ભેદે છે – ચતુષ્પદ સ્થલચર સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય અને પરિસર્પ સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય. તે સ્થલચર ચતુષ્પદ સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય શું છે ? તેઓ ચાર ભેદે છે. તે આ – એકખુર, દ્વિખુર, ગંડીપદ, સનખપદ યાવત્ આવા પ્રકારના | |||||||||
Jivajivabhigam | જીવાભિગમ ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
द्विविध जीव प्रतिपत्ति |
Gujarati | 50 | Sutra | Upang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं देवा? देवा चउव्विहा पन्नत्ता, तं जहा–भवनवासी वाणमंतरा जोइसिया वेमाणिया। एवं भेदो भाणियव्वो जहा पन्नवणाए। ते समासओ दुविहा पन्नत्ता, तं जहा–पज्जत्तगा य अपज्जत्तगा य।
तेसि णं तओ सरीरगा–वेउव्विए तेयए कम्मए। ओगाहणा दुविहा–भवधारणिज्जा य उत्तरवेउव्विया य। तत्थ णं जासा भवधारणिज्जा सा जहन्नेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं सत्त रयणीओ। तत्थ णं जासा उत्तरवेउव्विया सा जहन्नेणं अंगुलस्स संखेज्जइभागं, उक्कोसेणं जोयणसयसहस्सं, सरीरगा छण्हं संघयणाणं असंघयणी–नेवट्ठी नेव छिरा नेव ण्हारू। जे पोग्गला इट्ठा कंता पिया सुभा मणुन्ना मणामा ते तेसिं सरीरसंघायत्ताए Translated Sutra: ભગવન્ ! તે દેવો શું છે ? દેવો ચાર ભેદે કહ્યા છે, તે આ રીતે – ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક. ભગવન્ ! તે ભવનવાસી શું છે ? તે ભવનવાસી દશ ભેદે કહ્યા છે. તે આ પ્રમાણે – અસુરકુમારો યાવત્ સ્તનિતકુમાર. તે ભવનવાસી કહ્યા. ભગવન્ ! તે વ્યંતરો શું છે ? અહી સર્વે દેવોના ભેદો કહેવા. યાવત્ તે સંક્ષેપથી બે ભેદે કહ્યા છે. તે | |||||||||
Jivajivabhigam | જીવાભિગમ ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
चतुर्विध जीव प्रतिपत्ति |
नैरयिक उद्देशक-१ | Gujarati | 90 | Sutra | Upang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए घनोदधिवलए केवतियं बाहल्लेणं पन्नत्ते? गोयमा! छ जोयणाणि बाहल्लेणं पन्नत्ते।
सक्करप्पभाए पुढवीए घनोदधिवलए केवतियं बाहल्लेणं पन्नत्ते? गोयमा! सतिभागाइं छजोयणाइं बाहल्लेणं पन्नत्ते।
वालुयप्पभाए पुच्छा। गोयमा! तिभागूणाइं सत्त जोयणाइं बाहल्लेणं पन्नत्ते। एवं एतेणं अभिलावेणं– पंकप्पभाए सत्त जोयणाइं बाहल्लेणं पन्नत्ते। धूमप्पभाए सतिभागाइं सत्त जोयणाइं। तमप्पभाए तिभागूणाइं अट्ठ जोयणाइं। तमतमप्पभाए अट्ठ जोयणाइं।
इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए घनवायवलए केवतियं बाहल्लेणं पन्नत्ते? गोयमा! अद्धपंचमाइं जोयणाइं बाहल्लेणं।
सक्करप्पभाए Translated Sutra: ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીનું ઘનોદધિ વલય બાહલ્ય(જાડાઈ)થી કેટલું છે ? ગૌતમ ! છ યોજન. ભગવન્ ! શર્કરાપ્રભા પૃથ્વીનું ઘનોદધિ વલય કેટલું બાહલ્યવાળું છે ? ગૌતમ ! ત્રિભાગ સહિત છ યોજન. ભગવન્ ! વાલુકાપ્રભા પૃથ્વીનું ઘનોદધિ વલય કેટલું બાહલ્યવાળું છે ? ગૌતમ ! ત્રિભાગ ન્યૂન સાત યોજન. એ રીતે આ આલાવાથી પંકપ્રભાનું બાહલ્ય | |||||||||
Jivajivabhigam | જીવાભિગમ ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
चतुर्विध जीव प्रतिपत्ति |
नैरयिक उद्देशक-२ | Gujarati | 103 | Sutra | Upang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए नेरइयाणं सरीरया किंसंघयणी पन्नत्ता? गोयमा! छण्हं संघयणाणं असंघयणी– नेवट्ठी नेव छिरा नवि ण्हारू। जे पोग्गला अनिट्ठा अकंता अप्पिया असुहा अमणुन्ना अमणामा, ते तेसिं सरीरसंघायत्ताए परिणमंति। एवं जाव अधेसत्तमाए।
इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए नेरइयाणं सरीरा किंसंठिता पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा–भवधारणिज्जा य उत्तरवेउव्विया य। तत्थ णं जेते भवधारणिज्जा ते हुंडसंठिया पन्नत्ता, तत्थ णं जेते उत्तरवेउव्विया तेवि हुंडसंठिता पन्नत्ता। एवं जाव अहेसत्तमाए।
इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए नेरइयाणं सरीरगा केरिसगा वण्णेणं Translated Sutra: ભગવન્ ! આ રત્નપ્રભાપૃથ્વીના નૈરયિકોનું શરીર કયા સંઘયણથી કહેલ છે ? ગૌતમ ! છ સંઘયણોમાંથી એક પણ નહીં – તેઓ અસંઘયણી છે. તેમને હાડકા, શિરા, સ્નાયુ કે સંઘયણ નથી. જે અનિષ્ટ યાવત્ અમણામ પુદ્ગલો છે. તે તેઓને શરીર સંઘાતપણે પરિણમે છે. એ પ્રમાણે યાવત્ અધઃસપ્તમી કહેવું. ભગવન્ ! આ રત્નપ્રભાપૃથ્વીના નૈરયિકોનું શરીર કયા |