Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & Scriptures
Search :
Frequently Searched:
, अध्ययन-९
, Bhagavati sootra
, वच्चउ
, अवि झाति से महावीरे, आसणत्थे अकुक्कुए झाणं।
Scripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
BruhatKalpa | बृहत्कल्पसूत्र | Ardha-Magadhi | उद्देशक-५ | Hindi | 194 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] परिहारकप्पट्ठिए भिक्खू बहिया थेराणं वेयावडियाए गच्छेज्जा, से य आहच्च अइक्कमेज्जा, तं च थेरा जाणेज्जा अप्पणो आगमेणं अन्नेसिं वा अंतिए सोच्चा, तओ पच्छा तस्स अहालहुसए नाम ववहारे पट्ठवियव्वे सिया। Translated Sutra: परिहारकल्प स्थित (परिहार तप करते) साधु यदि वैयावच्च के लिए कहीं बाहर जाए और वहाँ परिहार तप का भंग हो जाए, वो बात स्थविर अपने ज्ञान से या दूसरों के पास सुनकर जाने तो उसे अल्प प्रायश्चित्त देना चाहिए। | |||||||||
BruhatKalpa | बृहत्कल्पसूत्र | Ardha-Magadhi | उद्देशक-५ | Hindi | 195 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] निग्गंथीए य गाहावइकुलं पिंडवायपडियाए अनुप्पविट्ठाए अन्नयरे पुलागभत्ते पडिग्गाहिए सिया, सा य संथरेज्जा, कप्पइ से तद्दिवसं तेनेव भत्तट्ठेणं पज्जोसवेत्तए, नो से कप्पइ दोच्चं पि गाहावइकुलं पिंडवायपडियाए पविसित्तए।
सा य नो संथरेज्जा एवं से कप्पइ दोच्चं पि गाहावइकुलं पिंडवायपडियाए पविसित्तए। Translated Sutra: साधु – साध्वी आहार के लिए गृहस्थ के घर में प्रवेश करे और वहाँ किसी एक तरह का पुलाक भक्त यानि कि असार आहार ग्रहण करे, यदि वो गृहीत आहार से उस साधु – साध्वी का निर्वाह हो जाए तो उसी आहार से अहोरात्र पसार करे लेकिन दूसरी बार आहार ग्रहण करने के लिए गृहस्थ के घर में उसका प्रवेश करना न कल्पे। लेकिन यदि उसका निर्वाह न | |||||||||
BruhatKalpa | बृहत्कल्पसूत्र | Ardha-Magadhi | उद्देशक-६ | Hindi | 196 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा इमाइं छ अवयणाइं वइत्तए, तं जहा–अलियवयणे हीलियवयणे खिंसियवयणे फरुसवयणे गारत्थियवयणे विओसवियं वा पुणो उदीरित्तए। Translated Sutra: साधु – साध्वी को यह छ वचन बोलने न कल्पे, जैसे कि असत्य मिथ्याभाषण, दूसरों की अवहेलना करती बोली, रोषपूर्ण वचन, कर्कश कठोर वचन, गृहस्थ सम्बन्धी जैसे कि पिता – पुत्र आदि शब्द और कलह शान्त होने के बाद भी फिर से बोलना। | |||||||||
BruhatKalpa | बृहत्कल्पसूत्र | Ardha-Magadhi | उद्देशक-६ | Hindi | 197 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] छ कप्पस्स पत्थारा पन्नत्ता, तं जहा– पाणाइवायस्स वायं वयमाणे, मुसावायस्स वायं वयमाणे, अदिन्नादानस्स वायं वयमाणे, अविरइयावायं वयमाणे, अपुरिसवायं वयमाणे, दासवायं वयमाणे। इच्चेए छ कप्पस्स पत्थारे पत्थरेत्ता सम्मं अप्पडिपूरेमाणे तट्ठाणपत्ते सिया। Translated Sutra: कल्प के छ प्रस्तार बताए हैं। यानि साध्वाचार के प्रायश्चित्त के छ विशेष प्रकार बताए हैं। प्राणातिपात – मृषावाद – अदत्तादान – ब्रह्मचर्यभंग – पुरुष न होना या दास या दासीपुत्र होना – इन छ में से कोई आक्षेप करे – जब किसी एक साधु – साध्वी पर ऐसा आरोप लगाए तब पहली व्यक्ति को पूछा जाए कि तुमने इस दोष का सेवन किया है | |||||||||
BruhatKalpa | बृहत्कल्पसूत्र | Ardha-Magadhi | उद्देशक-६ | Hindi | 214 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] छ कप्पस्स पलिमंथू पन्नत्ता, तं जहा– कोक्कुइए संजमस्स पलिमंथू, मोहरिए सच्चवयणस्स पलिमंथू, चक्खुलोलुए इरियावहियाए पलिमंथू, तिंतिनिए एसणागोयरस्स पलिमंथू, इच्छालोभिए मुत्तिमग्गस्स पलिमंथू, भिज्जानियाणकरणे मोक्खमग्गस्स पलिमंथू। सव्वत्थ भगवया अनियाणया पसत्था। Translated Sutra: कल्प यानि साधु – साध्वी की आचारमर्यादा के छ परिमन्थ अर्थात् घातक कहलाए हैं। इस प्रकार कौकुत्च्य यानि कुचेष्टा या भांड़ चेष्टा संयम की घातक है, मौखर्य – वाचाल लेकिन सत्य वचन की घातक है, तिंतिनक – यह लोभी है आदि बबड़ाट एषणा समिति का घातक है, चक्षु की लोलुपता ईर्या समिति की घातक है, ईच्छा लोलुपता अपरिग्रहपन की घातक | |||||||||
BruhatKalpa | बृहत्कल्पसूत्र | Ardha-Magadhi | उद्देशक-६ | Hindi | 215 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] छव्विहा कप्पट्ठिती पन्नत्ता, तं जहा–सामाइयसंजयकप्पट्ठिती, छेदोवट्ठावणिय-संजयकप्पट्ठिती, निव्विसमाणकप्पट्ठिती, निव्विट्ठकाइयकप्पट्ठिती, जिणकप्पट्ठिती, थेरकप्पट्ठिती। Translated Sutra: कल्पदशा (साधु – साध्वी की आचार मर्यादा) छ तरह की होती है। वो इस प्रकार सामायिक चारित्रवाले की छेदोपस्थापना रूप, परिहार विशुद्धि तप स्वीकार करनेवाले की, पारिहारिक तप पूरे करनेवाले की, जिनकल्प की और स्थविर कल्प की ऐसे छ तरह की आचार मर्यादा है। (विस्तार से समझने के लिए भाष्य और वृत्ति देखें।) इस प्रकार मैं (तुम्हें) | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 54 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] उवस्सयस्स अंतो वगडाए सुरावियडकुंभे वा सोवीरयवियडकुंभे वा उवनिक्खित्ते सिया, नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अहालंदमवि वत्थए। हुरत्था य उवस्सयं पडिलेहमाणे नो लभेज्जा, एवं से कप्पइ एगरायं वा दुरायं वा वत्थए, जे तत्थ एगरायाओ वा दुरायाओ वा परं वसति, से संतरा छेए वा परिहारे वा। Translated Sutra: ઉપાશ્રયમાં સુરા અને સૌવીરથી ભરેલા કુંભ રાખેલ હોય તો સાધુ – સાધ્વીને ત્યાં ‘યથાલંદકાળ’ પણ રહેવું ન કલ્પે. કદાચ ગવેષણા કરતા અન્ય ઉપાશ્રય ન મળે તો આ ઉપાશ્રયમાં એક કે બે રાત્રિ રહેવું કલ્પે છે. પરંતુ એક કે બે રાત્રિથી અધિક રહેવું તેમને કલ્પતું નથી. જે ત્યાં એક કે બે રાત્રિથી અધિક રહે છે, તે મર્યાદાના ઉલ્લંઘનને | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 55 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] उवस्सयस्स अंतो वगडाए सीओदगवियडकुंभे वा उसिणोदगवियडकुंभे वा उवनिक्खित्ते सिया, नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अहालंदमवि वत्थए। हुरत्था य उवस्सयं पडिलेहमाणे नो लभेज्जा, एवं से कप्पइ एगरायं वा दुरायं वा वत्थए, जे तत्थ एगरायाओ वा दुरायाओ वा परं वसति, से संतरा छेए वा परिहारे वा। Translated Sutra: ઉપાશ્રયમાં અચિત્ત શીતળ કે ઉષ્ણ પાણીના ભરેલા કુંભ રાખેલ હોય તો સાધુ – સાધ્વીને ત્યાં ‘યથાલંદ કાળે’ પણ રહેવું ન કલ્પે. કદાચ ગવેષણા કરવા છતાં પણ બીજો ઉપાશ્રય ન મળે તો ઉક્ત ઉપાશ્રયમાં એક કે બે રાત્રિ રહેવું કલ્પે પણ તેનાથી અધિક રહેવું ન કલ્પે. જે ત્યાં એક કે બે રાત્રિથી અધિક રહે, તે મર્યાદા ઉલ્લંઘનના કારણે દીક્ષા | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 56 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] उवस्सयस्स अंतो वगडाए सव्वराईए जोई ज्झियाएज्जा, नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अहालंदमवि वत्थए। हुरत्था य उवस्सयं पडिलेहमाणे नो लभेज्जा, एवं से कप्पइ एगरायं वा दुरायं वा वत्थए। जे तत्थ एगरायाओ वा दुरायाओ वा परं वसति से संतरा छेए वा परिहारे वा। Translated Sutra: ઉપાશ્રયમાં આખી રાત્રિ અગ્નિ સળગતો હોય તો સાધુ – સાધ્વીને ત્યાં યથાલંદકાળ પણ રહેવું ન કલ્પે. શેષપાઠ સૂત્ર – ૫૫ મુજબ જાણવો. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 57 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] उवस्सयस्स अंतो वगडाए सव्वराईए पईवे दिप्पेज्जा, नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अहालंदमवि वत्थए। हुरत्था य उवस्सयं पडिलेहमाणे नो लभेज्जा, एवं से कप्पइ एगरायं वा दुरायं वा वत्थए। जे तत्थ एगरायाओ वा दुरायाओ वा परं वसति, से संतरा छेए वा परिहारे वा। Translated Sutra: ઉપાશ્રયમાં આખી રાત્રિ દીપક સળગતો હોય તો સાધુ – સાધ્વીને ત્યાં યથાલંદકાળ પણ રહેવું ન કલ્પે. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 58 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] उवस्सयस्स अंतो वगडाए पिंडए वा लोयए वा खीरं वा दहिं वा सप्पिं वा नवनीए वा तेल्ले वा फाणियं वा पूवे वा सक्कुली वा सिहरिणी वा उक्खिण्णाणि वा विक्खिण्णाणि वा विइकिण्णाणि वा विप्पकिण्णाणि वा, नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अहालंदमवि वत्थए। Translated Sutra: ઉપાશ્રયમાં પીંડરૂપ ખાદ્ય, માવો આદિ, દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, માલપૂવા, પૂરી, શ્રીખંડ – એ બધું ઉત્ક્ષિપ્ત, વ્યતિકીર્ણ અને વિપ્રકીર્ણ હોય તો સાધુ – સાધ્વીને ત્યાં યથાલંદકાળ રહેવું પણ ન કલ્પે. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 59 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] अह पुण एवं जाणेज्जा–नो उक्खिण्णाइं वा विक्खिण्णाइं वा विइकिण्णाइं वा विप्पइण्णाइं वा रासिकडाणि वा पुंजकडाणि वा भित्तिकडाणि वा कुलियाकडाणि वा लंछियाणि वा मुद्दियाणि वा पिहियाणि वा। कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा हेमंतगिम्हासु वत्थए। Translated Sutra: પરંતુ જો એમ જાણે કે તે પદાર્થો ઉત્ક્ષિપ્તાદિ નથી, પરંતુ રાશીકૃત, પુંજકૃત, ભીંતે રાખેલ, કુલિકાકૃત, લાંછિત, મુફિત કે ઢાંકેલા છે, તો સાધુ – સાધ્વીને ત્યાં શિયાળો અને ઉનાળો – એ શેષકાળમાં રહેવું કલ્પે. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 60 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] अह पुण एवं जाणेज्जा– नो रासिकडाणि वा नो पुंजकडाणि वा नो भित्तिकडाणि वा नो कुलियाकडाणि वा कोट्ठाउत्ताणि वा पल्लाउत्ताणि वा मंचाउत्ताणि वा मालाउत्ताणि वा कुंभिउत्ताणि वा करभिउत्ताणि वा ओलित्ताणि वा लित्ताणि वा लंछियाणि वा मुद्दियाणि वा पिहियाणि वा, कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा वासावासं वत्थए। Translated Sutra: જો જાણે કે પદાર્થ રાશિકૃત આદિ નથી. પણ કોઠા – પાલ્યમાં ભરેલ છે, માંચા કે માળા ઉપર સુરક્ષિત છે. કુંભી આદિમાં ધારણ કરેલ છે, માટી કે છાણથી લિપ્ત છે, ઢાંકેલ કે લાંછિત છે, તો ત્યાં વર્ષાવાસમાં રહેવું કલ્પે. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 61 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथीणं अहे आगमनगिहंसि वा वियडगिहंसि वा वंसीमूलंसि वा रुक्खमूलंसि वा अब्भावगासियंसि वा वत्थए। Translated Sutra: સાધ્વીઓને આગમનગૃહમાં, ચોતરફ ખુલ્લા ઘરમાં, છાપરા નીચે કે વાંસની જાળીવાળા ઘરમાં, વૃક્ષથી નીચે કે આકાશ નીચે રહેવું ન કલ્પે. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 62 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाणं अहे आगमनगिहंसि वा वियडगिहंसि वा वंसीमूलंसि वा रुक्खमूलंसि वा अब्भावगासियंसि वा वत्थए। Translated Sutra: સાધુઓને આગમનગૃહમાં, ચોતરફ ખુલ્લા ઘરમાં, છાપરા નીચે કે વાંસની જાળીવાળા ઘરમાં, વૃક્ષથી નીચે કે આકાશ નીચે રહેવું કલ્પે. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 63 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] एगे सागारिए पारिहारिए, दो तिन्नि चत्तारि पंच सागारिया पारिहारिया, एगं तत्थ कप्पागं ठवइत्ता अवसेसे निव्विसेज्जा। Translated Sutra: જે મકાનમાં એક સ્વામી પારિહારિક હોય, જેમાં બે, ત્રણ, ચાર કે પાંચ સ્વામી હોય, ત્યાં એકને કલ્પાક – શય્યાતર માનીને, બાકીનાને શય્યાતર ન માનવા. અર્થાત્ તેમના ઘરોમાં આહારાદિ લેવાને જઈ શકે છે. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 1 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा आमे तालपलंबे अभिन्ने पडिगाहित्तए। Translated Sutra: વર્ણન સંદર્ભ: છેદસૂત્રમાં બીજા છેદસૂત્ર રૂપે હાલ સ્વીકાર્ય એવા આ આગમમાં છ ઉદ્દેશાઓ છે. જેમાં કુલ – ૨૧૫ સૂત્રો છે. આ છેદસૂત્રનું ભાષ્ય પૂજ્ય મલયગિરિજી તથા પૂજ્ય ક્ષેમકીર્તિજી.ની વૃત્તિ પણ છે. અમારા આગમસુત્તાણી – સટીકં માં છપાયેલ છે. સામુદાયિક મર્યાદાના કારણે અમે ટીકા સહિત અનુવાદ પ્રકાશિત કરી શકતા નથી પરંતુ | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 2 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा आमे तालपलंबे भिन्ने पडिगाहित्तए। Translated Sutra: સાધુ – સાધ્વીને ભિન્ન – શસ્ત્ર વડે પરિણત અપક્વ તાલપ્રલંબ કેળા, કેરી આદિ ફળો ગ્રહણ કરવા કલ્પે. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 3 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाणं पक्के तालपलंबे भिन्ने वा अभिन्ने वा पडिगाहित्तए। Translated Sutra: સાધુને ટૂકડે ટૂકડા કરાયેલા અથવા અખંડ પક્વ (શસ્ત્ર વડે પરિણત) કેળા આદિ ફળો ગ્રહણ કરવા કલ્પે છે | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 4 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथीणं पक्के तालपलंबे अभिन्ने पडिगाहित्तए। Translated Sutra: સાધ્વીને અખંડ પક્વ (શસ્ત્ર વડે પરિણત) કેળા આદિ ફળ ગ્રહણ કરવા કલ્પતા નથી. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 5 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथीणं पक्के तालपलंबे भिन्ने पडिगाहित्तए, से वि य विहिभिन्ने, नो चेव णं अविहिभिन्ने। Translated Sutra: સાધ્વીને ટૂકડે ટૂકડા કરાયેલા પક્વ (શસ્ત્રથી પરિણત) કેળા આદિ ફળ ગ્રહણ કરવા જ કલ્પે છે. તે પણ વિધિપૂર્વક ભિન્ન અત્યંત નાના – નાના ટૂકડા કરેલ હોય તો જ ગ્રહણ કરવા તેમને કલ્પે છે. અવિધિથી ભેદાયેલ હોય તો ગ્રહણ કરવું ન કલ્પે. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 6 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से गामंसि वा नगरंसि वा खेडंसि वा कब्बडंसि वा मडंबंसि वा पट्टणंसि वा आगरंसि वा दोणमुहंसि वा निगमंसि वा रायहाणिंसि वा आसमंसि वा सन्निवेसंसि वा संबाहंसि वा घोसंसि वा अंसियंसि वा पुडभेयणंसि वा सपरिक्खेवंसि अबाहिरियंसि कप्पइ निग्गंथाणं हेमंत-गिम्हासु एगं मासं वत्थए। Translated Sutra: સાધુને પરિક્ષેપ સહિત અને અબાહ્ય બહાર ન હોય તેવા ગામ, નગર, ખેડ, કર્બટ, મંડળ, પત્તન, આકર, દ્રોણમુખ, નિગમ, આશ્રમ, સંનિવેશ, સંબાધ, ઘોષ, અંશિક, પુટભેદન અને રાજધાનીમાં – હેમંત અને ગ્રીષ્મઋતુમાં એક માસ સુધી રહેવું કલ્પે. સંબાધ – ખેડૂત બીજી જગ્યાએ ખેતી કરીને પર્વત આદિ વિષમ સ્થાને રહેતા હોય તે ગામ સંબાધ કહેવાય. અથવા જ્યાં | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 7 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से गामंसि वा जाव रायहाणिंसि वा सपरिक्खेवंसि सबाहिरियंसि कप्पइ निग्गंथाणं हेमंत-गिम्हासु दो मासे वत्थए–अंतो एगं मासं, बाहिं एगं मासं। अंतो वसमाणाणं अंतो भिक्खायरिया, बाहिं वसमाणाणं बाहिं भिक्खायरिया। Translated Sutra: સાધુને સપરિક્ષેપ – પ્રાકાર કે વાડયુક્ત અને સબાહ્ય – પ્રાકાર બહારની વસતીયુક્ત ગામ યાવત્ રાજધાનીમાં – હેમંત અને ગ્રીષ્મઋતુમાં બે માસ રહેવું કલ્પે, એક માસ ગામ આદિની અંદર અને એક માસ ગ્રામાદિ બહાર. ગામ આદિની અંદર રહેતા અંદરની ગૌચરી કરવી કલ્પે છે, ગામ આદિની બહાર રહે તો બહારની ગૌચરી કરવી કલ્પે. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 8 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से गामंसि वा जाव रायहाणिंसि वा सपरिक्खेवंसि अबाहिरियंसि कप्पइ निग्गंथीणं हेमंत-गिम्हासु दो मासे वत्थए। Translated Sutra: સાધ્વીને સપરિક્ષેપ અને અબાહ્ય ગામ યાવત્ રાજધાનીમાં હેમંત અને ગ્રીષ્મઋતુમાં બે માસ સુધી રહેવું કલ્પે. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 9 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से गामंसि वा जाव रायहाणिंसि वा सपरिक्खेवंसि सबाहिरियंसि कप्पइ निग्गंथीणं हेमंत-गिम्हासु चत्तारि मासे वत्थए–अंतो दो मासे, बाहिं दो मासे। अंतो वसमाणीणं अंतो भिक्खायरिया, बाहिं वसमाणीणं बाहिं भिक्खायरिया। Translated Sutra: સાધ્વીને સપરિક્ષેપ અને સબાહ્ય ગામ યાવત્ રાજધાનીમાં હેમંત અને ગ્રીષ્મઋતુમાં ચાર માસ સુધી રહેવું કલ્પે – બે માસ ગ્રામાદિ અંદર બે માસ ગામાદિ બહાર. ગામાદિમાં અંદર રહેતા અંદરની ભિક્ષાચર્યા કરવી કલ્પે. ગામાદિની બહાર રહેતા બહારની ભિક્ષાચર્યા કલ્પે. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 10 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से गामंसि वा जाव रायहाणिंसि वा एगवगडाए एगदुवाराए एगनिक्खमणपवेसाए नो कप्पइ निग्गंथाण य निग्गंथीण य एगयओ वत्थए। Translated Sutra: સાધુ – સાધ્વીને એક વગડા, એક દ્વાર અને એક જ નિષ્ક્રમણ – પ્રવેશવાળા ગામ યાવત્ રાજધાનીમાં – સમકાળે રહેવું કલ્પે નહીં. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 11 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से गामंसि वा जाव रायहाणिंसि वा अभिनिव्वगडाए अभिनिदुवाराए अभिनिक्खमणपवेसाए कप्पइ निग्गंथाण य निग्गंथीण य एगयओ वत्थए। Translated Sutra: સાધુ – સાધ્વીને અનેક વગડા, અનેક દ્વાર અને અનેક નિષ્ક્રમણ પ્રવેશવાળા ગામ યાવત્ રાજધાનીમાં – સમકાળે રહેવાનું કલ્પે છે. વગડો એટલે વાડ, કોટ કે પ્રાકાર.. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 12 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथीणं आवणगिहंसि वा रच्छामुहंसि वा सिंघाडगंसि वा तियंसि वा चउक्कंसि वा चच्चरंसि वा अंतरावणंसि वा वत्थए। Translated Sutra: સાધ્વીઓને ૧. આપણગૃહ, હાટ કે બજાર ૨. રથ્યામુખગલી કે મોહલ્લો ૩. શૃંગાટક ત્રિકોણ સ્થાન ૪. ત્રણ રસ્તા મળતા હોય તેવું સ્થાન ૫. ચતુષ્ટ – ચાર માર્ગોનો સમાગમ ૬. ચત્વર જ્યાં અનેક રસ્તા મળતા હોય ૭. અંતરાપણ – હાટ બજારનો માર્ગ. એટલા સ્થાને રહેવું ન કલ્પે. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 13 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाणं आवणगिहंसि वा जाव अंतरावणंसि वा वत्थए। Translated Sutra: સાધુઓને આપણગૃહ યાવત્ અંતરાપણમાં રહેવાનું કલ્પે છે. સ્વાધ્યાય, ધ્યાનાદિમાં વિઘ્ન થાય તો સાધુએ પણ ન રહેવું.. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 14 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथीणं अवंगुयदुवारिए उवस्सए वत्थए। एगं पत्थारं अंतो किच्चा एगं पत्थारं बाहिं किच्चा ओहाडि-यचिलिमिलियागंसि एवण्हं कप्पइ वत्थए। Translated Sutra: સાધ્વીઓને અપ્રાવૃત્ત – ખુલ્લા દ્વારવાળા ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી. પરંતુ સાધ્વીઓને અપ્રાવૃત્ત દ્વારવાળા ઉપાશ્રયમાં એક પડદો અંદર કરે અને એક પડદો બહાર કરે તો – આવા પ્રકારની મિલિમિલિકા જેની વચમાં માર્ગ રહે. તેમ બાંધીને તેમાં રહેવું કલ્પે છે. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 15 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाणं अवंगुयदुवारिए उवस्सए वत्थए। Translated Sutra: સાધુઓને આવા અપ્રાવૃત્ત – ખુલ્લા દ્વારવાળા ઉપાશ્રયમાં રહેવાનું કલ્પે છે. જે ચોર કે કૂતરા આદિની આશંકા હોય તો સાધુએ પણ યથાયોગ્ય સુરક્ષા કરી લેવી જોઈએ.. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 16 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथीणं अंतोलित्तयं घडिमत्तयं धारित्तए वा परिहरित्तए वा। Translated Sutra: સાધ્વીઓને અંદરની બાજુ લેપવાળું ઘટીમાત્રક (માતૃ કરવા માટેનું પાત્ર) રાખવું અને ઉપયોગ કરવો કલ્પે છે. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 17 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाणं अंतोलित्तयं घडिमत्तयं धारित्तए वा परिहरित्तए वा। Translated Sutra: સાધુઓને અંદરની બાજુ લેપવાળું ઘટીમાત્રક રાખવું અને તેનો ઉપયોગ કરવો કલ્પતો નથી. પૂર્વે જેમ અમુક સૂત્રોમાં સાધ્વીને શીલરક્ષા હેતુ કેટલાક નિષેધ કરાયા, તેમ અહીં સાધુને બ્રહ્મચર્ય રક્ષાર્થે નિષેધ છે.. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 18 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा चेलचिलिमिलियं धारित्तए वा परिहरित्तए वा। Translated Sutra: સાધુ અને સાધ્વીઓને ચેલ – ચિલિમિલિકા રાખવી અને તેનો ઉપયોગ કરવો કલ્પે છે. ચિલિમિલિકા એક પ્રકારે વસ્ત્રકૂટી, મચ્છરદાની. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 19 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा दगतीरंसि चिट्ठित्तए वा निसीइत्तए वा तुयट्टित्तए वा निद्दाइत्तए वा पयलाइत्तए वा, असनं वा पानं वा खाइमं वा साइमं वा आहारेत्तए, उच्चारं वा पासवणं वा खेलं वा सिंघाणं वा परिट्ठवेत्तए, सज्झायं वा करेत्तए धम्मजागरियं वा जागरित्तए काउस्सग्गं वा ठाणं ठाइत्तए। Translated Sutra: સાધુ અને સાધ્વીઓને જળાશના કિનારે – ૧. ઊભવું, ૨. બેસવું, ૩. સૂવું, ૪. નિદ્રા લેવી, ૫. ઊંઘવું, ૬. અશન, ૭. પાન, ૮. ખાદિમ, ૯. સ્વાદિમ આહાર ખાવો – પીવો, ૧૦. મળ, ૧૧. મૂત્ર, ૧૨. શ્લેષ્મ, ૧૩. નાકનો મેલ એ ચારનો ત્યાગ કરવો, ૧૪. સ્વાધ્યાય કરવો, ૧૫. ધર્મજાગરિકા કરવી, ૧૬. કાયોત્સર્ગ કરવો. એ ૧૬ વસ્તુ કલ્પતી નથી. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 20 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा सचित्तकम्मे उवस्सए वत्थए। Translated Sutra: સાધુ – સાધ્વીને સચિત્ર (ચિત્ર દોરેલા હોય તેવા) ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 21 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अचित्तकम्मे उवस्सए वत्थए। Translated Sutra: સાધુ – સાધ્વીને ચિત્ર – રહિત એવા ઉપાશ્રયમાં રહેવું કલ્પે ચિત્ર રાગાદિ ઉત્પત્તિનું નિમિત્ત બની શકે છે.. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 22 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथीणं सागारिय-अनिस्साए वत्थए। Translated Sutra: સાધ્વીઓને સાગારિકની નિશ્રા વગરના ઉપાશ્રયમાં રહેવું કલ્પતુ નથી. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 23 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथीणं सागारिय-निस्साए वत्थए। Translated Sutra: સાધ્વીઓને સાગારિકની નિશ્રાએ રહેવું કલ્પે છે. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 24 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाणं सागारिय-निस्साए वा अनिस्साए वा वत्थए। Translated Sutra: સાધુઓને સાગારિકની નિશ્રાવાળા કે નિશ્રા રહિતના એવા બંને પ્રકારના ઉપાશ્રયમાં રહેવું કલ્પે છે. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 25 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा सागारिए उवस्सए वत्थए,
कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अप्पसागारिए उवस्सए वत्थए। Translated Sutra: સાધુ – સાધ્વીઓને સાગારિક (ગૃહસ્થના નિવાસવાળા) ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 26 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाणं इत्थिसागारिए उवस्सए वत्थए। Translated Sutra: સાધુને સ્ત્રી – સાગારિક (કેવળ સ્ત્રીઓના નિવાસવાળા) ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 27 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाणं पुरिससागारिए उवस्सए वत्थए। Translated Sutra: સાધુને પુરુષ – સાગારિક કેવળ પુરુષોના નિવાસવાળા. ઉપાશ્રયમાં રહેવું કલ્પે છે. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 28 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथीणं पुरिससागारिए उवस्सए वत्थए। Translated Sutra: સાધ્વીઓને પુરુષ – સાગારિક કેવળ પુરુષોના નિવાસવાળા. ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 29 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथीणं इत्थिसागारिए उवस्सए वत्थए। Translated Sutra: સાધ્વીઓને સ્ત્રી – સાગારિક કેવળ સ્ત્રીઓના નિવાસવાળા. ઉપાશ્રયમાં રહેવાનું કલ્પે છે. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 30 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाणं पडिबद्धसेज्जाए वत्थए। Translated Sutra: સાધુઓને પ્રતિબદ્ધ શય્યામાં રહેવું ન કલ્પે. પ્રતિબદ્ધ એટલે ૧. દ્રવ્યથી જે ઉપાશ્રયમાં છતના પાટડા ગૃહસ્થના ઘરમાં સંબદ્ધ હોય. ૨. ભાવથી જ્યાં સ્ત્રી અને સાધુના મૂત્રાદિ સ્થાન એક હોય, બેસવાના સ્થાન એક હોય ઇત્યાદિ.. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 31 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथीणं पडिबद्धसेज्जाए वत्थए। Translated Sutra: સાધ્વીઓને પ્રતિબદ્ધ શય્યામાં રહેવું કલ્પે છે. સાધ્વીને ગૃહસ્થ નિશ્રાયુક્ત સ્થાને રહેવાનું હોય આ અપવાદ કહેલ છે.. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 32 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाणं गाहावइकुलस्स मज्झंमज्झेणं गंतुं वत्थए। Translated Sutra: ઘરની મધ્યે થઈને જે ઉપાશ્રયમાં જવા – આવવાનો માર્ગ હોય, તે ઉપાશ્રયમાં સાધુને રહેવું ન કલ્પે. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 33 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथीणं गाहावइकुलस्स मज्झंमज्झेणं गंतुं वत्थए। Translated Sutra: ઘરની મધ્યે થઈને જે ઉપાશ્રયમાં જવા – આવવાનો માર્ગ હોય, તે ઉપાશ્રયમાં સાધ્વીને રહેવું કલ્પે છે. | |||||||||
BruhatKalpa | બૃહત્કલ્પસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१ | Gujarati | 35 | Sutra | Chheda-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा वासावासासु चारए। Translated Sutra: સાધુ અને સાધ્વીઓને વર્ષાવાસમાં (ચાતુર્માસમાં) વિહાર કરવો કલ્પતો નથી. |