Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (1387)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१ शल्यउद्धरण

Gujarati 21 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] असंजम-अहम्मं च, निस्सील-व्वतता वि य। सकुलसत्तमसुद्धी य, सुकयनासो तहेव य॥

Translated Sutra: અસંયમ, અધર્મ, શીલ અને વ્રત રહિતતા, યોગોની અશુદ્ધિ, એ સર્વે સુકૃત પુન્યના નાશક, અપાર દુર્ગતિમાં ભ્રમણ કરાવનાર, શારીરિક – માનસિક દુઃખ પૂર્ણ, અંતરહિત સંસારમાં અતિ ઘોર વ્યાકુળતા ભોગવવી પડે. કેટલાકને કદરૂપતા મળે, દારિદ્ર, દુર્ભગતા, હાહાકારક વેદના, પરાભવ પામે તેવું જીવિત, નિર્દયતા, કરુણાહીન, ક્રૂર, દયા હીન, નિર્લજ્જતા,
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ कुशील लक्षण

Gujarati 494 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] (१) से भयवं किमेयस्स अचिंत-चिंतामणि-कप्प-भूयस्स णं पंचमंगल-महासुयक्खंधस्स सुत्तत्थं पन्नत्तं गोयमा (२) इयं एयस्स अचिंत-चिंतामणी-कप्प-भूयस्स णं पंचमंगल-महासुयक्खंधस्स णं सुत्तत्थं-पन्नत्तं (३) तं जहा–जे णं एस पंचमं-गल-महासुयक्खंधे से णं सयलागमंतरो ववत्ती तिल-तेल-कमल-मयरंदव्व सव्वलोए पंचत्थिकायमिव, (४) जहत्थ किरियाणुगय-सब्भूय-गुणुक्कित्तणे, जहिच्छिय-फल-पसाहगे चेव परम-थुइवाए (५) से य परमथुई केसिं कायव्वा सव्व-जगुत्तमाणं। (६) सव्व-जगुत्तमुत्तमे य जे केई भूए, जे केई भविंसु, जे केई भविस्संति, ते सव्वे चेव अरहंतादओ चेव नो नमन्ने ति। (७) ते य पंचहा १ अरहंते, २ सिद्धे, ३ आयरिए,

Translated Sutra: ભગવન્‌ ! શું આ ચિંતામણી કલ્પવૃક્ષ સમાન પંચમંગલ મહાશ્રુતસ્કંધના સૂત્ર અને અર્થ પ્રરૂપેલા છે ? હે ગૌતમ ! આ અચિંત્ય ચિંતામણી કલ્પવૃક્ષ સમ મનોવાંછિત પૂર્ણ કરનાર શ્રુતસ્કંધના સૂત્ર અને અર્થ પ્રરૂપેલ છે. તે આ રીતે – જેમ તલમાં તેલ, કમલમાં મકરંદ, સર્વલોકમાં પંચાસ્તિકાય વ્યાપીને રહેલા છે, તેમ આ પંચમંગલ મહાશ્રુતસ્કંધ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 1330 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] दियहाइं दो व तिन्नि व अद्धाणं होइ जं तुलग्गेण। सव्वायरेण तस्स वि संवलयं लेइ पवसंतो॥

Translated Sutra: બે – ત્રણ દિવસની બહારગામની મુસાફરી કરવાની હોય તો સર્વાદરથી માર્ગની જરૂરિયાતો, ખાવાનુ ભાતુ આદિ લઈને પછી પ્રયાણ કરે છે, તો પછી ૮૪ – લાખ યોનિવાળા સંસારની ચાર ગતિની લાંબી મુસાફરીના પ્રવાસ માટે તપ, શીલ, સ્વરૂપ ધર્મનુ ભાથુ કેમ વિચારતા નથી ? જેમ જેમ પ્રહર, દિવસ, માસ વર્ષ સ્વરૂપ સમય પસાર થાય છે, તેમ તેમ મહાદુઃખમય મરણ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१ शल्यउद्धरण

Gujarati 91 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] एवमादी अनादीया कालाओ नंते मुनी। केइ आलोयणा सिद्धे, पच्छित्ता केइ गोयमा॥

Translated Sutra: એમ અનાદિકાળથી ભમતા ફરી મુનિપણુ પામ્યો. કેટલાક ભવોમાં કેટલીક આલોચના સફળ બની. કોઈ ભવમાં પ્રાયશ્ચિત્ત ચિત્તની શુદ્ધિ કરનાર બન્યો. ક્ષમાધારી ઇન્દ્રિય દમી, સંતોષી, ઇન્દ્રિય વિજેતા, સત્યભાષી, છકાય સમારંભથી ત્રિવિધે વિરમેલો, ત્રણ દંડથી વિરમેલો સ્ત્રી સાથે વાત પણ ન કરતો, સ્ત્રીના અંગોપાંગને ન જોતો, શરીર મમત્વરહિત,
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१ शल्यउद्धरण

Gujarati 96 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] न पुणो तहा आलोएयव्वं माया-डंभेण केणई। जह आलोएमाणाणं चेव संसार-वुड्ढी भवे॥

Translated Sutra: આલોચકે માયા, દંભ શલ્યથી આલોચના ન કરવી. એ રીતે આલોચનાથી સંસારવૃદ્ધિ થાય. અનાદિ કાળથી પોતાના કર્મથી દુર્મતિવાળા આત્માએ ઘણા વિકલ્પરૂપ કલ્લોલવાળા સંસાર સમુદ્રમાં આલોચના કરવા છતાં અધોગતિ પામનારના નામો કહું, તે તું સાંભળ કે જેઓ આલોચના સહિત પ્રાયશ્ચિત્ત પામેલા અને ભાવદોષથી કલુષિત ચિત્તવાળા થયા છે. સૂત્ર સંદર્ભ–
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१ शल्यउद्धरण

Gujarati 114 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] अनंतेऽनाइ-कालेणं गोयमा अत्त-दुक्खिया। अहो अहो जाव सत्तमियं भाव-दोसेक्कओ गए॥

Translated Sutra: ગૌતમ ! અનાદિકાળથી ભાવ – દોષ સેવન કરનાર, આત્માને દુઃખ પમાડનાર છેક સાતમી નરક સુધી ગયા છે. અનાદિ અનંત સંસારમાં જ સાધુઓ શલ્ય રહિત હોય છે. તેઓ પોતાના ભાવ – દોષ રૂપ વિરસ – કયું ફળ ભોગવે છે. હજુ શલ્યથી શલ્યિત થયેલા ભાવિમાં પણ અનંતકાળ સુધી કટુ ફળ ભોગવતા રહેશે. માટે મુનિએ જરા પણ શલ્ય ધારણ ન કરવું. ગૌતમ ! શ્રમણીની કોઈ સંખ્યા
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१ शल्यउद्धरण

Gujarati 148 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] भीया छि-छि-गब्भ-वसहीनं बहु-दुक्खाओ भवसंसरणाओ तहा ता एरिसेण भावेणं दायव्वा आलोयणा॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૪૫
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१ शल्यउद्धरण

Gujarati 161 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] नालोएमी अहं समणी दे कहं किंचि साहुणी। बहुदोसं न कहं समणी, जं दिट्ठं समणीहिं तं कहं॥

Translated Sutra: શલ્ય આલોચના ન કરનાર સાધ્વી કઈ રીતે સંસારના કટુ ફળ પામે તે કહે છે – હું આલોચના નહીં કરું. શા માટે કરવી ? અથવા સાધ્વી થોડી આલોચના કરી, ઘણા દોષો ન કહે, જે દોષ બીજા જુએ તે જ કહે. હું તો નિષ્પાપ કહેનારી છું. જ્ઞાનાદિ આલંબનો માટે દોષ સેવવામાં શી આલોચના કરવાની? પ્રમાદની ક્ષમાપના માંગનારી, પાપ કરનારી, શક્તિ નથી એવી વાતો
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१ शल्यउद्धरण

Gujarati 197 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] ता गोयम भाव-दोसेणं आया वंचिज्जई परं। जेणं चउ-गइ-संसारे हिंडइ सोक्खेहिं वंचिओ॥

Translated Sutra: ગૌતમ ! ચાર ગતિરૂપ સંસારમાં મૃગજળ સમાન સંસાર સુખથી ઠગાયેલો, ભાવદોષ રૂપ શલ્યથી છેતરાય છે અને ચારે ગતિમાં ભમે છે.
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ कर्मविपाक प्रतिपादन

उद्देशक-२ Gujarati 277 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] कुंथुमुवलक्खणं इहइं सव्व पच्चक्ख-दुक्खदं। अनुभवमानो वि जं पाणी न याणंती तेण वक्खई॥

Translated Sutra: કુંથુઆના સ્પર્શનું દુઃખ અહીં માત્ર ઉપલક્ષણથી કહ્યું. સંસારમાં સર્વ દુઃખ પ્રત્યક્ષ છે, અનુભવવા છતાં કેટલાક જાણતા નથી.
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ कर्मविपाक प्रतिपादन

उद्देशक-३ Gujarati 319 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] अज्झवसाय-विसेसं तं पडुच्चा केइ कह कह वि लब्भंती मानुसत्तणं। तप्पुव्व-सल्ल-दोसेणं मानुसत्ते वि आगया।

Translated Sutra: વળી તેવા કોઈ શુભ અધ્યવસાય વિશેષથી કોઈ પ્રકારે મનુષ્યત્વ મેળવે, પણ હજુ પૂર્વકૃત શલ્યના દોષથી મનુષ્યપણામાં આવવા છતાં જન્મથી જ હરિફને ત્યાં જન્મે ત્યાં વ્યાધિ, ખસ, ખણજાદિ રોગથી ઘેરાયેલો રહે, બધા તેને ન જોવામાં કલ્યાણ માને. અહીં લોકોની લક્ષ્મી હરી લેવાની દૃઢ મનોભાવનાથી હૃદયમાં બળ્યા કરે. જન્મ સફળ કર્યા વિના
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ कर्मविपाक प्रतिपादन

उद्देशक-३ Gujarati 323 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] चउगइ-संसार-कंतारे अनुहवमाणे सुदूसहं। भवकाय-ट्ठितीए हिंडंते सव्वजोणीसु गोयमा॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૧૯
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ कर्मविपाक प्रतिपादन

उद्देशक-३ Gujarati 330 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] एवं वय-नियम-भंगं जे कज्जमाणमुवेक्खए। अह सीलं खंडिज्जंतं, अहवा संजम-विराहणं॥

Translated Sutra: એ રીતે વ્રત – નિયમ ભાંગે, વ્રત – નિયમ ભાંગનારની ઉપેક્ષા કરે, તેને સ્થિર ન કરે, શીલખંડન કરે કે શીલખંડન કરનારની ઉપેક્ષા કરે, સંયમ વિરાધે કે વિરાધકની ઉપેક્ષા કરે, ઉન્માર્ગ પ્રવર્તાવે કે પ્રવર્તાવનારને ન રોકે. સૂત્ર વિરુદ્ધ આચરણ કરે, સામર્થ્ય છતાં તેમ કરતા ન રોકે કે ઉપેક્ષા કરે તે સર્વે પૂર્વોક્ત ક્રમે ચારે ગતિ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ कर्मविपाक प्रतिपादन

उद्देशक-३ Gujarati 372 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] नारय-तेरिच्छ-दुक्खाओ कुंथु-जानियाउ अंतरं। मंदरगिरि-अनंत-गुणियस्स परमाणुस्सा वि नो घडे॥

Translated Sutra: નારકી અને તિર્યંચના દુઃખો તથા કુંથુના પગના સ્પર્શનું દુઃખ, એ બંનેનું અંતર કેટલું ? મેરુ પર્વતના અનંતગણા કરીએ તો એક પરમાણુ જેટલુ પણ કુંથુના પગનું સ્પર્શ – દુઃખ નથી. આ જીવ લાંબા કાળથી સુખ કાંક્ષી છે, તેમાં પણ તેને દુઃખ પ્રાપ્તિ થાય છે. વળી ભૂતકાલીન દુઃખ સ્મરતા તે અતિ દુઃખી થાય છે. એ રીતે ઘણા દુઃખના સંકટમાં રહેલ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ कर्मविपाक प्रतिपादन

उद्देशक-३ Gujarati 387 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] (१) से भयवं केणं अट्ठेणं एवं वुच्चइ जहा णं नो इत्थीणं निज्झाएज्जा। नो नमालवेज्जा। नो णं तीए सद्धिं परिवसेज्जा। नो णं अद्धाणं पडिवज्जेज्जा (२) गोयमा सव्व-प्पयारेहि णं सव्वित्थीयं अच्चत्थं मउक्कडत्ताए रागेणं संधुक्किज्जमाणी कामग्गिए संपलित्ता सहावओ चेव विसएहिं बाहिज्जइ। (३) तओ सव्व-पयारेहिं णं सव्वत्थियं अच्चत्थं मउक्कडत्ताए रागेणं संधु-क्किज्जमाणी कामग्गीए संपलित्ता सहावओ चेव विसएहिं बाहिज्जमाणी, अनुसमयं सव्व-दिसि-विदिसासुं णं सव्वत्थ विसए पत्थेज्जा (४) जावं णं सव्वत्थ-विसए पत्थेज्जा, ताव णं सव्व-पयारेहिं णं सव्वत्थ सव्वहा पुरिसं संकप्पिज्जा, (५) जाव णं

Translated Sutra: ભગવન્‌ ! આપ કેમ કહો છો કે સ્ત્રીના અંગોપાંગ તરફ નજર ન કરવી, તેની સાથે વાતો ન કરવી, વસવાટ ન કરવો, માર્ગમાં એકલા ન ચાલવું ? ગૌતમ ! સર્વ સ્ત્રી સર્વ પ્રકારે અતિ ઉત્કટ મદ અને વિષયાભિલાષના રાગથી ઉત્તેજિત બનેલી હોય છે. સ્વભાવથી તેણીનો કામાગ્નિ નિરંતર સળગતો રહે છે. વિષયો પ્રતિ તેણીનું ચંચળ ચિત્ત દોડે છે. હૃદયમાં કામાગ્નિ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ कर्मविपाक प्रतिपादन

उद्देशक-३ Gujarati 393 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] जइ णं बंभयारी कयपच्चक्खाणाभिग्गहे (६) अहा णं नो बंभयारी नो कयपच्चक्खाणाभिग्गहे, तो णं निय-कलत्तेभयणा न तु णं तिव्वेसु कामेसु अभिलासी भवेज्जा (७) तस्स एयस्स णं गोयमा अत्थि बंधो, किंतु अनंत-संसारियत्तणं नो निबंधेज्जा।

Translated Sutra: જો તે બ્રહ્મચારી હોય કે અભિગ્રહ પ્રત્યાખ્યાન કરેલ હોય કે તે બંને ન હોય તો પોતાની પત્નીના વિષયમાં ભજના, તે કામભોગમાં તીવ્ર અભિલાષી ન હોય. ગૌતમ! આ પુરુષને કર્મનો બંધ થાય, પણ તે અનંત સંસારમાં રખડવા યોગ્ય કર્મ ન બાંધે.
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ कर्मविपाक प्रतिपादन

उद्देशक-३ Gujarati 396 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] (१) भयवं जे णं से अहमे जे वि णं से अहमाहमे पुरिसे तेसिं च दोण्हं पि अनंत-संसारियत्तणं समक्खायं, तो णं एगे अहमे एगे अहमाहमे (२) एतेसिं दोण्हं पि पुरिसावत्थाणं के पइ-विसेसे (३) गोयमा जे णं से अहम-पुरिसे, से णं जइ वि उ स-पर-दारासत्त-माणसे कूरज्झवसाय-ज्झवसिएहिं चित्ते हिंसारंभ-परिग्गहासत्त-चित्ते, तहा वि णं दिक्खियाहिं साहुणीहिं अन्नयरासुं च। सील-संरक्खण-पोसहोववास-निरयाहिं दिक्खियाहिं गारत्थीहिं वा सद्धिं आवडिय-पेल्लियामंतिए वि समाणे नो वियम्मं समायरेज्जा, (४) जे य णं से अहमाहमे पुरिसे, से णं निय-जणणि-पभिईए जाव णं दिक्खियाईहिं साहुणीहिं पि समं वियम्मं समायरेज्जा (५)

Translated Sutra: ભગવન્‌ ! જે અધમ અને અધમાધમ પુરુષ બંનેનું એકસરખું અનંત સંસારીપણુ આમ જણાવ્યુ. તો અધમ અને અધમાધમ વચ્ચે તફાવત શો ? ગૌતમ ! અધમપુરુષ સ્વ કે પરસ્ત્રીમાં આસક્ત મનવાળો, ક્રૂર પરિણામ ચિત્ત, આરંભ – પરિગ્રહ તલ્લીન હોવા છતાં પણ દીક્ષિત સાધ્વી તેમજ શીલ સંરક્ષણની ઇચ્છાવાળો હોય, પૌષધ – વ્રત – ઉપવાસ પ્રત્યાખ્યાનમાં ઉદ્યમવાળી
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ कर्मविपाक प्रतिपादन

उद्देशक-३ Gujarati 398 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] (५) जेउ न मिच्छदिट्ठी भवित्ताणं उग्गबंभयारी भवेज्जा हिंसारंभ-परिग्गहाईणं विरए, से णं मिच्छ-दिट्ठी चेव नेए, नो णं सम्म-दिट्ठी, (६) तेसिं च णं अविइय जीवाइ-पयत्थ-सब्भावाणं गोयमा नो णं उत्तमत्ते अभिनंदणिज्जे पसंसणिज्जे वा भवइ। जओ तेणं ते अनंतर-भविए दिव्वोरालिए विसए पत्थेज्जा, (७) अन्नं च कयादी ते दिव्वित्थियादओ संचिक्खिय, तओ णं बंभव्वयाओ परिभंसेज्जा नियाणकडे वा हवेज्जा,

Translated Sutra: જેઓ વળી મિથ્યાદૃષ્ટિ થઈને ઉગ્ર બ્રહ્મચર્યધારી હોય, હિંસા – આરંભ – પરિગ્રહના ત્યાગી તે મિથ્યા – દૃષ્ટિ જ છે. સમ્યક્‌દૃષ્ટિ નથી, તેમને જીવાદિ નવ પદાર્થોના સદ્‌ભાવનું જ્ઞાન હોતુ નથી, તેઓ ઉત્તમ પદાર્થ મોક્ષને અભિનંદતા કે પ્રશંસતા નથી. તેઓ બ્રહ્મચર્ય – હિંસાદિ પાપનો પરિહાર કરીને તે ધર્મના બદલામાં આગળના ભવ માટે
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ कर्मविपाक प्रतिपादन

उद्देशक-३ Gujarati 406 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] (१) तहा णं गोयमा इत्थीयं नाम पुरिसाणं अहमाणं सव्व-पाव-कम्माणं वसुहारा, तम-रय-पंक-खाणी सोग्गइ-मग्गस्स णं अग्गला, नरयावयारस्स णं समोयरण-वत्तणी (२) अभूमयं विसकंदलिं, अणग्गियं चडुलिं अभोयणं विसूइयं अणामियं वाहिं, अवेयणं मुच्छं, अणोवसग्गं मारिं अनियलिं गुत्तिं, अरज्जुए पासे, अहेउए मच्चू, (३) तहा य णं गोयमा इत्थि-संभोगे पुरिसाणं मनसा वि णं अचिंतणिज्जे, अणज्झव-सणिज्जे, अपत्थणिज्जे, अणीहणिज्जे, अवियप्पणिज्जे, असंकप्पणिज्जे, अणभिलसणिज्जे, असंभरणिज्जे तिविहं तिविहेणं ति। (४) जओ णं इत्थियं नाम पुरिसस्स णं, गोयमा सव्वप्पगारेसुं पि दुस्साहिय-विज्जं पि व दोसुप्पपायणिं, सारंभ

Translated Sutra: ગૌતમ ! આ સ્ત્રીઓ પુરુષો માટે સર્વે પાપકર્મોની, સર્વે અધર્મોની ધનવૃષ્ટિરૂપ વસુધારા સમાન છે, મોહ અને કર્મરજના કાદવની ખાણ સમાન, સદ્‌ગતિના માર્ગની અર્ગલા, નરક માટે નિસરણી, ભૂમિહીન વિષવેલ, અગ્નિહીન અંબાડીયું, ભોજન રહિત વિસૂચિકા, નામહીન વ્યાધિ, ચેતનારહિત મૂર્ચ્છા, ઉપસર્ગરહિત મરકી, બેડી રહિત કેદ, દોરડા રહિત ફાંસો,
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ कर्मविपाक प्रतिपादन

उद्देशक-३ Gujarati 412 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] (१) से भयवं जे णं केई साहू वा साहूणी वा मेहुणमासेवेज्जा से णं वंदेज्जा गोयमा जे णं केई साहू वा साहूणी वा मेहुणं सयमेव अप्पणा सेवेज्ज वा परेहि उवइसेत्तुं सेवावेज्जा वा सेविज्ज-माणं समनुजाणेज्जा वा दिव्वं वा मानुसं वा तिरिक्ख-जोणियं वा जाव णं कर-कम्माइं सचित्ताचित्त-वत्थुविसयं वा विविहज्झवसाएण कारमाकारिमोवगरणेणं मनसा वा वयसा वा काएण वा (२) से णं समणे वा समणी वा दूरंत-पत-लक्खण अदट्ठव्वे अमग्ग-समायारे महापाव-कम्मे नो णं वंदेज्जा, नो णं वंदावेज्जा नो णं वंदिज्जमाण वा समनुजाणेज्जा तिविहं तिविहेणं जाव णं विसोहिकालं ति। (३) से भयवं जं वंदेज्जा से किं लभेज्जा (४) गोयमा

Translated Sutra: ભગવન્‌ ! જે કોઈ સાધુ – સાધ્વી મૈથુન સેવે, તે વંદન કરાવે ? ગૌતમ ! જે કોઈ સાધુ – સાધ્વી દિવ્ય – માનુષી કે તિર્યંચ સંગથી યાવત્‌ હસ્તકર્માદિ સચિત્ત વસ્તુ વિષયક દુષ્ટાધ્યવસાયથી ત્રિવિધે પોતે મૈથુન સેવે, બીજાને પ્રેરીને મૈથુન સેવડાવે, સેવતાને સારા માને, કૃત્રિમ અને સ્વાભાવિક ઉપકરણથી તે જ પ્રમાણે ત્રિવિધ – ત્રિવિધે
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ कर्मविपाक प्रतिपादन

उद्देशक-३ Gujarati 451 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] नारायादीहिं संगामे गोयमा सल्लिए नरे। सल्लुद्धरणे भवे दुक्खं नानुकंपा विरुज्झए॥

Translated Sutra: ગૌતમ ! રાજાદિ સંગ્રામમાં યુદ્ધ કરે છે, ત્યારે તેમાં કેટલાક સૈનિકો ઘાયલ થાય, શરીરમાં બાણ ભોંકાય, બાણ કે શલ્ય કાઢતા તેને દુઃખ થાય, પણ શલ્યોદ્ધાર કરતાની અનુકંપામાં વિરોધ ગણાતો નથી. તેમ સંસારરૂપી સંગ્રામમાં અંદરના કે બહારના ભાવશલ્યોનો ઉદ્ધાર કરવામાં અનુપમ અનુકંપા કહેલી છે. સૂત્ર સંદર્ભ– ૪૫૧, ૪૫૨
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ कर्मविपाक प्रतिपादन

उद्देशक-३ Gujarati 452 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] एवं संसार-संगामे अंगोवंगंत-बाहिरं। भाव-सल्लुद्धरिंताणं अनुकंपा अनोवमा॥

Translated Sutra: જુઓ સૂત્ર ૪૫૧
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ कुशील लक्षण

Gujarati 497 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] जो उन दुह-उव्विग्गो सुह-तण्हालू अलि व्व कमल-वणे। थय-थुइ-मंगल-जय-सद्द-वावडो रुणु रुणे किंचि॥

Translated Sutra: જે કોઈ જીવ સંસારના દુઃખથી ઉદ્વેગ પામે અને મોક્ષસુખની અભિલાષાવાળો થાય ત્યારે જેમ કમલવનમાં ભ્રમર મગ્ન બને, તેમ ભગવંતની સ્તવના, સ્તુતિ, માંગલિક જય જયારવ શબ્દ કરવામાં તલ્લીન થાય, ગુંજારવ કરે, ભક્તિપૂર્ણ હૃદયે જિન ચરણોમાં નિકટ ભૂમિ ઉપર પોતાનું મસ્તક સ્થાપી, અંજલિ જોડી, શંકાદિ દૂષણ સહિત સમ્યક્‌ત્વવાળો, ચારિત્રનો
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ कुशील लक्षण

Gujarati 501 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] खीणट्ठ-कम्म-पाया मुक्का बहु-दुक्ख-गब्भवसहीनं। पुनरवि अ पत्तकेवल-मनपज्जव-नाण-चरिततनू॥

Translated Sutra: કેવળજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન, ચરમશરીર જેણે પ્રાપ્ત કર્યું નથી, એવા જીવો પણ અરિહંતોના અતિશયોને દેખીને આઠે પ્રકારના કર્મોનો ક્ષય કરનાર થાય છે. બહુ દુઃખ અને ગર્ભાવાસથી મુક્ત બને છે. મહાયોગી થાય છે. વિવિધ દુઃખથી ભરેલ ભવસાગરથી ઉદ્વિગ્ન બને છે. ક્ષણવારમાં સંસારથી વિરક્ત થાય છે. અથવા ગૌતમ ! બીજું કથન બાજુ પર રાખીને,
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ कुशील लक्षण

Gujarati 518 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] (१) एत्थं च गोयमा केई अमुनिय-समय-सब्भावे, ओसन्न-विहारी, नीयवासिणो, अदिट्ठ-परलोग-पच्चवाए, सयंमती, इड्ढि-रस-साय-गारवाइमुच्छिए, राग-दोस-मोहाहंकार-ममीकाराइसु पडिबद्धे, (२) कसिण संजम-सद्धम्म-परम्मुहे, निद्दय-नित्तिंस-निग्घिण-अकुलण-निक्किवे, पावायर-णेक्क-अभिनिविट्ठ-बुद्धी, एगंतेणं अइचंड-रोद्द-कूराभिग्गहिय-मिच्छ-द्दिट्ठिणो, (३) कय-सव्व-सावज्ज-जोग-पच्चक्खाणे, विप्पमुक्कासेस-संगारंभ परिग्गहे, तिविहं तिविहेणं पडिवन्न-सामाइए य दव्वत्ताए न भावत्ताए, नाम-मेत्तंमुडे, अनगारे महव्वयधारी समणे वि भवित्ता णं एवं मन्नमाने, सव्वहा उम्मग्गं पवत्तंति, (४) जहा–किल अम्हे अरहं-ताणं

Translated Sutra: ગૌતમ ! કેટલાક શાસ્ત્રના પરમાર્થને ન સમજનાર અવસન્ન, શિથિલવિહારી, નિત્યવાસી, પરલોકના નુકસાનને ન વિચારનાર, સ્વમતિ પ્રમાણે વ્રત ન કરનારા, સ્વચ્છંદો, ઋદ્ધિ – રસ – શાતા ગારવાદિમાં આસક્ત બનેલા, રાગ – દ્વેષ – મોહ – અહંકાર – મમત્વ આદિમાં અતિ રાગવાળા થયેલા સમગ્ર સંયમરૂપ સદ્ધર્મથી પરાંઙ્મુખ, નિર્દય, નિર્લજ્જ પાપની ધૃણા
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ कुशील लक्षण

Gujarati 541 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] कह तं भन्नउ सोक्खं सुचिरेण वि जत्थ दुक्खमल्लियइ। जं च मरणावसाणं सुथेव-कालीय-तुच्छं तु॥

Translated Sutra: ગૌતમ ! લવસપ્તમ દેવો અર્થાત્‌ સર્વાર્થસિદ્ધમાં રહેનાર દેવો પણ ત્યાંથી ચ્યવી નીચે પડે છે. બાકીના જીવોની વિચારણા કરીએ તો સંસારમાં કોઈ શાશ્વત કે સ્થિર સ્થાન નથી. લાંબા કાળે પણ જેમાં દુઃખ આવવાનું હોય તેવા વર્તમાનના સુખને સુખ કેમ કહી શકાય ? જેમાં છેવટે મરણ આવવાનું હોય અને અલ્પ કાળનું શ્રેય કરનાર સુખને તુચ્છ ગણેલુ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ कुशील लक्षण

Gujarati 543 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] संसारिय-सोक्खाणं सुमहंताणं पि गोयमा नेगे। मज्झे दुक्ख-सहस्से घोर-पयंडेणुभुंजंति॥

Translated Sutra: ગૌતમ ! અતિ મહાન એવા સંસારના સુખોમાં અનેક હજાર ઘોર પ્રચંડ દુઃખો છૂપાઈને રહેલા હોય છે. પણ મંદ બુદ્ધિવાળા શાતા વેદનીય કર્મોદયમાં તે જાણી શકતો નથી. મણિ – સુવર્ણના પાત્રમાં છૂપાઈને રહેલ લોહ રોડાની જેમ અથવા વણિક પુત્રીની જેમ (આ કોઈ પ્રસંગનું પાત્ર છે, ત્યાં એવો અર્થ ઘટી શકે કે જેમ કુળવાન, લજ્જાળુ વણિકપુત્રીનું મુખ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ कुशील लक्षण

Gujarati 546 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] कह तं भन्नउ पुन्नं सुचिरेण वि जस्स दीसए अंतं। जं च विरसावसाणं, जं संसारानुबंधिं च॥

Translated Sutra: લાંબાકાળે પણ જેનો અંત દેખાતો હોય તેને પુન્ય કઈ રીતે કહી શકાય ? જેનો અંત દુઃખમાં આવવાનો હોય અને જે ફરી સંસારની પરંપરા વધારનાર હોય તેને પુન્ય કે સુખ કેમ કહેવાય ?
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ कुशील लक्षण

Gujarati 557 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] दुग्गंधाऽमेज्झ-चिलीण-खार-पित्तोज्झ-सिंभ-पडहच्छे। वस-जलुस-पूय-दुद्दिण-चिलिच्चिल्ले रुहिर-चिक्खल्ले॥

Translated Sutra: અતિ દુર્ગંધી વિષ્ટા, પ્રવાહી, ક્ષાર, પિત્ત, ઊલટી, બળખા, કફ આદિથી પરિપૂર્ણ ચરબી, ઓર, પરુ, અશુચિ, મળમૂત્ર, રુધિરના કાદવવાળા કઢ કઢ કરતા કઢાતો, ચલાયમાન કરાતો, ઢળાતો, રઝોડાતો, સર્વ અંગોને એકઠા કરીને સંકોચાયેલ ગર્ભવાસમાં અનેક યોનિમાં રહેતો હતો. નિયંત્રિત કરેલા અંગોવાળો, દરેક યોનિવાળા ગર્ભવાસમાં ફરી ફરી ભ્રમણ કરતો
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ कुशील लक्षण

Gujarati 595 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] (१) एवं स सुत्तत्थोभयत्तगं चिइ-वंदणा-विहाणं अहिज्जेत्ता णं तओ सुपसत्थे सोहणे तिहि-करण-मुहुत्त-नक्खत्त-जोग-लग्ग-ससी-बले। (२) जहा सत्तीए जग-गुरूणं संपाइय-पूओवयारेणं पडिलाहियसाहुवग्गेण य, भत्तिब्भर-निब्भरेणं, रोमंच-कंचुपुलइज्जमाणतणू सहरिसविसट्ट वयणारविंदेणं, सद्धा-संवेग-विवेग-परम-वेरग्ग-मूलं विणिहय-घनराग-दोस-मोह-मिच्छत्त-मल-कलंकेण (३) सुविसुद्ध-सुनिम्मल-विमल-सुभ-सुभयरऽनुसमय-समुल्लसंत-सुपसत्थज्झवसायगएणं, भुवण-गुरु-जियणंद पडिमा विणिवेसिय-नयन-मानसेणं अनन्नं-माणसेगग्ग-चित्तयाए य। (४) धन्नो हं पुन्नो हं ति जिन-वंदणाइ-सहलीकयजम्मो त्ति इइ मन्नमानेणं, विरइय-कर-कमलंजलिणा,

Translated Sutra: આ પ્રમાણે સૂત્ર, અર્થ, ઉભય સહિત ચૈત્યવંદન આદિ વિધાન ભણીને પછી શુભતિથિ, કરણ, મુહૂર્ત્ત, નક્ષત્ર, યોગ, લગ્ન તેમજ ચંદ્રબળનો યોગ થયો હોય ત્યારે યથાશક્તિ જગતગુરુ તીર્થંકર ભગવંતને પૂજવા યોગ્ય ઉપકરણો એકઠા કરીને સાધુ ભગવંતોને પ્રતિલાભીને ભક્તિપૂર્ણ હૃદયી, રોમાંચિત બની, પુલકિત થયેલા શરીરવાળો, હર્ષિત થયેલ મુખારવિંદવાળો,
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ कुशील लक्षण

Gujarati 596 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] (३) तओ परम-सद्धा-संवेगपरं नाऊणं आजम्माभिग्गहं च दायव्वं। जहा णं (४) सहली-कयसुलद्ध-मनुय भव, भो भो देवानुप्पिया (५) तए अज्जप्पभितीए जावज्जीवं ति-कालियं अनुदिणं अनुत्तावलेगग्गचित्तेणं चेइए वंदेयव्वे। (६) इणमेव भो मनुयत्ताओ असुइ-असासय-खणभंगुराओ सारं ति। (७) तत्थ पुव्वण्हे ताव उदग-पाणं न कायव्वं, जाव चेइए साहू य न वंदिए। (८) तहा मज्झण्हे ताव असण-किरियं न कायव्वं, जाव चेइए न वंदिए। (९) तहा अवरण्हे चेव तहा कायव्वं, जहा अवंदिएहिं चेइएहिं नो संझायालमइक्कमेज्जा।

Translated Sutra: ત્યારપછી પરમ શ્રદ્ધા સંવેગ તત્પર બનેલો જાણીને જીવન પર્યન્તના કેટલાક અભિગ્રહ આપવા જેવા કે હે દેવાનુપ્રિય ! તે ખરેખર આવો સુંદર મનુષ્ય ભવ મેળવ્યો. તેને સફળ કર્યો ત્યારે આજથી જાવજ્જીવ હંમેશા ત્રણે કાળ ત્વરા રહિત, શાંત અને એકાગ્ર ચિત્તે ચૈત્યોના દર્શન – વંદન કરવા. અશુચિ અશાશ્વત ક્ષણભંગુર એવા મનુષ્યત્વનો આ જ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ कुशील लक्षण

Gujarati 600 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] (१) से भयवं सुदुक्करं पंच-मंगल-महासुयक्खंधस्स विणओवहाणं पन्नत्तं, महती य एसा नियंतणा, कहं बालेहिं कज्जइ (२) गोयमा जे णं केइ न इच्छेज्जा एयं नियंतणं, अविनओवहाणेणं चेव पंचमंगलाइ सुय-नाणमहिज्जिणे अज्झावेइ वा अज्झावयमाणस्स वा अणुन्नं वा पयाइ। (३) से णं न भवेज्जा पिय-धम्मे, न हवेज्जा दढ-धम्मे, न भवेज्जा भत्ती-जुए, हीले-ज्जा सुत्तं, हीलेज्जा अत्थं, हीलेज्जा सुत्त-त्थ-उभए हीलेज्जा गुरुं। (४) जे णं हीलेज्जा सुत्तत्थोऽभए जाव णं गुरुं, से णं आसाएज्जा अतीताऽणागय-वट्टमाणे तित्थयरे, आसाएज्जा आयरिय-उवज्झाय-साहुणो (५) जे णं आसाएज्जा सुय-नाणमरिहंत-सिद्ध-साहू, से तस्स णं सुदीहयालमणंत-संसार-सागरमाहिंडेमाणस्स

Translated Sutra: ભગવન્‌ ! આ પંચમંગલ મહાશ્રુતસ્કંધ ભણવા માટે વિનયોપધાનની મોટી નિયંત્રણા કહેલી છે. બાળકો આવી મહાન નિયંત્રણા કેવી રીતે કરી શકે ? ગૌતમ ! જે કોઈ આ કહેલી નિયંત્રણાની ઇચ્છા ન કરે, સવિનયથી અને ઉપધાન કર્યા વગર આ પંચમંગલ આદિ શ્રુતજ્ઞાન ભણે કે ભણાવે અથવા ઉપધાનપૂર્વક ન ભણતા – ભણાવનારને સારો માને તેને નવકાર આપે કે તેવા સામાયિકાદિ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ कुशील लक्षण

Gujarati 625 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] तहा सरीर-कुसीले दुविहे चेट्ठा-कुसीले विभूसा-कुसीले य। तत्थ जे भिक्खू एयं किमि-कुल-निलयं सउण-साणाइ -भत्तं सडण-पडण-विद्धंसण-धम्मं असुइं असासयं असारं सरीरगं आहरादीहिं निच्चं चेट्ठेजा, नो णं इणमो भव-सय-सुलद्ध-णाण-दंसणाइ-समण्णिएणं सरीरेणं अच्चंत-घोर-वीरुग्ग-कट्ठ-घोर-तव-संजम-मनुट्ठेज्जा, से णं चेट्ठा कुसीले। तहा जे णं विभूसा कुसीले से वि अनेगहा, तं जहा–तेलाब्भंगण-विमद्दण संबाहण-सिणानुव्वट्टण-परिहसण-तंबोल-धूवण-वासन-दसणुग्घसन-समालहण-पुप्फोमालण-केस-समारण -सोवाहण-दुवियड्ढगइ-भणिर-हसिर-उवविट्ठुट्ठिय-सन्निवन्नेक्खिय-विभूसावत्ति-सविगार-नियंस-नुत्तरीय-पाउ-रण-दंडग-गहणमाई

Translated Sutra: શરીર કુશીલ બે ભેદે જાણવા – ચેષ્ટાકુશીલ, વિભૂષા કુશીલ. તેમાં જે ભિક્ષુ આ કૃતિ સમૂહના આવાસ રૂપ પક્ષીઓ અને શ્વાનોના માટે ભોજનરૂપ, સડવું – પડવું – નાશ પામવું એવા સ્વભાવવાળું અશુચિ, અશાશ્વત, સંસાર એવા શરીરને હંમેશા આહારાદિથી પોષે, પંપાળે, તેવી શરીર ચેષ્ટા કરે, પરંતુ સેંકડો ભવોમાં દુર્લભ એવા જ્ઞાન – દર્શનાદિ સહિત
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ कुशील लक्षण

Gujarati 640 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] कारणं–

Translated Sutra: સૂત્ર– ૬૪૦ થી ૬૪૪. કારણાભાવ દોષમાં – ૧. ક્ષુધા વેદના સહન ન થાય, ૨. અશક્ત શરીરે વૈયાવચ્ચ ન બની શકે. ૩. આંખનું તેજ ઘટતા ઇર્યાસમિતિમાં ક્ષતિ આવે. ૪. સંયમ પાલન માટે, ૫.પ્રાણ ટકાવવા, ૬.ધર્મધ્યાન માટે. આ કારણે ભોજન કરવાનું કલ્પે. ભૂખ સમાન કોઈ વેદના નથી માટે તેની શાંતિ અર્થે ભોજન કરવું. ભૂખથી દુર્બળ શરીરી વૈયાવચ્ચ કરવા સમર્થ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ कुशील लक्षण

Gujarati 644 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] पिंडविसोही गया। इयाणिं समितीओ पंच। तं जहा इरिया-समिती, २ भासा-समिई, ३ एसणा-समिई, ४ आयाण भंड-मत्त-निक्खेवणा-समिती, ५ उच्चार-पास-वण-खेल-सिंघाण-जल्ल-पारिट्ठावणिया-समिती। तहा गुत्तीओ तिन्नि-मण-गुत्ती, वइ-गुत्ती, काय-गुत्ती, तहा भावनाओ दुवालस। तं जहा–१ अनिच्चत्त-भावना, २ असरणत्त-भावना, ३ एगत्त-भावना, ४ अन्नत्त-भावना, ५-असुइ-भावना, ६-विचित्त-संसार-भावना, ७ कम्मासव-भावना, ८ संवर-भावना, ९ विनिज्जरा-भावना, १० लोगवि-त्थरभावना, ११ धम्मं सुयक्खायं सुपन्नत्तं तित्थयरेहिं ति भावना, तत्तचिंता भावना, १२ बोहि-सुदुल्लभा-जम्मंतर-कोडीहिं वि त्ति भावना। एवमादि-थाणंतरेसुं जे पमायं कुज्जा,

Translated Sutra: જુઓ સૂત્ર ૬૪૦
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ कुशील लक्षण

Gujarati 650 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] पंचेए सुमहा-पावे जे न वज्जेज्ज गोयमा। संलावादीहिं कुसीलादी, भमिही सो सुमती जहा॥

Translated Sutra: અતિશય મોટા એવા આ પાંચ પાપો જે વર્જતા નથી. તેઓ હે ગૌતમ ! જેમ સુમતિ નામક શ્રાવક કુશીલ આદિ સાથે સંલાપ આદિ પાપ કરીને ભવમાં ભમ્યો, તેમ ભમશે. ભવસ્થિતિ, કાયસ્થિતિવાળા સંસારમાં ઘોર દુઃખોમાં સબડતા બોધિ, અહિંસાદિ લક્ષણયુક્ત દશવિધ ધર્મ પામી શકતો નથી. ઋષિના આશ્રમમાં તેમજ ભિલ્લના ઘરમાં રહેલા પોપટ જેમ સંસર્ગ ગુણદોષથી એકને
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-४ कुशील संसर्ग

Gujarati 678 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं किं भव्वे परमाहम्मियासुरेसुं समुप्पज्जइ गोयमा जे केई घन-राग-दोस-मोह-मिच्छत्तो-दएणं सुववसियं पि परम-हिओवएसं अवमन्नेत्ताणं दुवालसंगं च सुय-नाणमप्पमाणी करीअ अयाणित्ता य समय-सब्भावं अनायारं पसं-सिया णं तमेव उच्छप्पेज्जा जहा सुमइणा उच्छप्पियं। न भवंति एए कुसीले साहुणो, अहा णं एए वि कुसीले ता एत्थं जगे न कोई सुसीलो अत्थि, निच्छियं मए एतेहिं समं पव्वज्जा कायव्वा तहा जारिसो तं निबुद्धीओ तारिसो सो वि तित्थयरो त्ति एवं उच्चारेमाणेणं से णं गोयमा महंतंपि तवमनुट्ठेमाणे परमाहम्मियासुरेसुं उववज्जेज्जा। से भयवं परमाहम्मिया सुरदेवाणं उव्वट्टे समाणे से सुमती

Translated Sutra: ભગવન્‌ ! ભવ્યજીવો પરમાધામી અસુરોમાં ઉપજે ? ગૌતમ ! જે કોઈ સજ્જડ રાગ, દ્વેષ, મોહ અને મિથ્યાત્વના ઉદયે સારી રીતે કહેવા છતાં ઉત્તમ હિતોપદેશની અવગણના કરે છે, બાર અંગો આદિ શ્રુતજ્ઞાનને અપ્રમાણ કરે છે તથા શાસ્ત્રના સદ્‌ભાવો અને રહસ્યને જાણતા નથી. અનાચારને પ્રશંસે છે. તેની પ્રભાવના કરે છે. જેમ સુમતિએ તે સાધુની પ્રશંસા,
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-४ कुशील संसर्ग

Gujarati 681 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं तेणं सुमइ जीवेणं तक्कालं समणत्तं अनुपालियं तहा वि एवंविहेहिं नारय तिरिय नरामर विचित्तोवाएहिं एवइयं संसाराहिंडणं गोयमा णं जमागम बाहाए लिंगग्गहणं कीरइ, तं डंभमेव केवलं सुदीह संसार हेऊभूयं। नो णं तं परियायं संजमे लिक्खइ, तेणेव य संजमं दुक्करं मन्ने। अन्नं च समणत्ताए एसे य पढमे संजम पए जं कुसील संसग्गी णिरिहरणं अहा णं नो निरिहरे, ता संजममेव न ठाएज्जा, ता तेणं सुमइणा तमेवायरियं तमेव पसंसियं तमेव उस्सप्पियं तमेव सलाहियं तमेवाणुट्ठियं ति। एयं च सुत्तमइक्कमित्ताणं एत्थं पए जहा सुमती तहा अन्नेसिमवि सुंदर विउर सुदंसण सेहरणीलभद्द सभोमे य खग्गधारी तेणग समण

Translated Sutra: ભગવન્‌ ! તે સુમતિના જીવે તે સમયે શ્રમણત્વ અંગીકાર કર્યું તો પણ આવા નરક, તિર્યંચ, મનુષ્ય, અસુરાદિ ગતિમાં જુદા જુદા ભવોમાં આટલો કાળ સંસારમાં કેમ ભમ્યો ? ગૌતમ ! જે આગમને બાધા પહોંચાડે તેવા લિંગ, વેશાદિ ગ્રહણ કરવામાં આવે તે કેવળ દંભ જ છે અને અતિ લાંબા સંસારના કારણભૂત ગણાય છે. તેની કેટલી લાંબી મર્યાદા છે, તે જણાવી શકાતી
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 693 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं किमेस वासेज्जा गोयमा अत्थेगे जे णं वासेज्जा, अत्थेगे जे णं नो वासेज्जा से भयवं केणं अट्ठेणं एवं वुच्चइ जहा णं गोयमा अत्थेगे जे णं वासेज्जा अत्थेगे जे णं नो वासेज्जा। गोयमा अत्थेगे जे णं आणाए ठिए अत्थेगे जे णं आणा विराहगे। जे णं आणा ठिए से णं सम्मद्दंसण नाण चरित्ताराहगे। जे णं सम्मद्दंसण नाण चरित्ताराहगे से णं गोयमा अच्चंत विऊ सुपवरकम्मुज्जए मोक्खमग्गे। जे य उ णं आणा विराहगे से णं अनंताणुबंधी कोहे, से णं अनंतानुबंधी माने, से णं अनंतानुबंधी कइयवे, से णं अनंताणुबंधी लोभे, जे णं अनंतानुबंधी कोहाइकसाय चउक्के से णं घन राग दोस मोह मिच्छत्त पुंजे। जे णं घन राग

Translated Sutra: ભગવન્‌ ! શું તેમાં રહી આ ગુરુવાસ સેવે ખરો ? ગૌતમ ! હા, કોઈક સાધુ નક્કી કરે તેમાં રહી ગુરુકુળ વાસ સેવે અને કોઈ એવા પણ હોય કે જેઓ તેવા ગચ્છમાં ન વસે. ભગવન્‌ ! એમ શા કારણથી કહેવાય છે કે કોઈક વસે અને કોઈક ન વસે. ગૌતમ ! એક આત્મા આજ્ઞાનો આરાધક છે અને બીજો આજ્ઞાનો વિરાધક છે. જે ગુરુ આજ્ઞામાં રહેલો છે, તે સમ્યગ્‌ દર્શન, જ્ઞાન,
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 698 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] तहा अन्ने इमे बहुप्पगारे लिंगे गच्छस्स णं गोयमा समासओ पन्नविज्जंति। एते य णं पयरिसेणं गुरुगुणे विन्नेए, तं जहा–गुरु ताव सव्व जग जीव पाण भूय सत्ताणं माया भवइ किं पुन जं गच्छस्स से णं सीसगणाणं एगंतेणं हियं मियं पत्थं इह परलोगसुहावहं आगमानु-सारेणं हिओवएसं पयाइ। से णं देविंद नरिंद रिद्धि लंभाणं पि पवरुत्तमे गुरुवएसप्पयाणं लंभे। तं च सत्तानुकंपाए परम दुक्खिए जम्म जरा मरणादीहि णं इमे भव्व सत्ता कहं णु नाम सिवसुहं पावंतु त्ति काऊणं गुरुवएसं पयाइ, नो णं वसणाहिभूए अहो णं गहग्घत्थे उम्मत्ते। अत्थि एइ वा जहा णं मम इमेणं हिओवएस पयाणेणं अमुगट्ठ लाभं भवेज्जा, नो णं गोयमा

Translated Sutra: આવા પ્રકારે મોટા ગુણવાળા ગચ્છ જાણવા, તે આ પ્રમાણે – ગુરુ તો સર્વ જગતના જીવો, પ્રાણી, ભૂતો, સત્ત્વોને માટે વાત્સલ્ય ભાવ રાખનારા માતા જેવા હોય, પછી ગચ્છ માટેનું વાત્સલ્ય ક્યાં બાકી રહે ? શિષ્યો અને સમુદાયના એકાંતે હિત કરતા, પ્રમાણવાળા, પથ્ય આલોક અને પરલોકના સુખને આપનારા એવા આગમોનું સારી હિતોપદેશને આપનાર હોય
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 746 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] नाणी दंसण-रहिओ चरित्त-रहिओ उ भमइ संसारे। जो पुन चरित्त-जुत्तो सो सिज्झइ नत्थि संदेहो॥

Translated Sutra: દર્શન કે ચારિત્ર રહિત જ્ઞાની સંસારમાં ભટકે છે. પણ ચારિત્રયુક્ત હોય તે નક્કી સિદ્ધિ પામે તેમાં સંદેહ નથી.
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 786 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] धम्मंतराय-भीए भीए संसार-गब्भ-वसहीनं। णोदीरिज्ज कसाए मुनी मुनीणं तयं गच्छं॥

Translated Sutra: ધર્માન્તરાયથી ભય પામેલ, સંસારના ગર્ભાવાસથી ડરેલા મુનિ અન્ય મુનિઓને કષાયની ઉદીરણા ન કરે, તે ગચ્છ.
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 794 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] एक्कं पि जो दुहत्तं सत्तं परिबोहिउं ठवे मग्गे। ससुरासुरम्मि वि जगे तेणेहं घोसियं अमाघायं॥

Translated Sutra: આ સંસારમાં દુઃખ ભોગવતા એક પ્રાણીને પ્રતિબોધ કરીને તેને માર્ગમાં સ્થાપે છે, તેણે દેવ અને અસુરના જગતમાં અમારી પડહની ઉદ્‌ઘોષણા કરાવી છે, એમ સમજવું. ભૂત – વર્તમાન – ભાવિમાં એવા મહાપુરુષો પણ હતા, છે અને થશે કે જેમના ચરણ યુગલ જગતના જીવોને વંદન કરવા યોગ્ય છે. તેમજ પરહિત માટે એકાંત પ્રયત્નમાં જેનો કાળ પસાર થાય છે. હે
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 800 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] एवं मेरा णं लंघेयव्व त्ति। एयं गच्छ-ववत्थं लंघेत्तु ति-गारवेहिं पडिबद्धे। संखाईए गणिणो अज्ज वि बोहिं न पाविंति॥

Translated Sutra: ત્રણ ગારવમાં આસક્ત થયેલા એવા અનેક આચાર્યો ગચ્છ વ્યવસ્થાનું ઉલ્લંઘન કરીને હજુ આજે પણ બોધિ પામી શકતા નથી. બીજા પણ અનંત વખત ચારે ગતિ સ્વરૂપ ભવમાં અને સંસારમાં પરિભ્રમણ કરશે પણ બોધિ પ્રાપ્ત કરશે નહીં. લાંબા કાળ સુધી અતિશય દુઃખપૂર્ણ સંસારમાં રહેશે. ગૌતમ ! ચૌદ રાજ પ્રમાણ લોકમાં વાળની અણી જેટલો પણ એવો પ્રદેશ નથી
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 812 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं केणं अट्ठेणं एवं वुच्चइ–जहा णं तहा वि ते एयं गच्छववत्थं नो विलिंघिंसु गोयमा णं इओ आसन्नकाले णं चेव महायसे महासत्ते महानुभागे सेज्जंभवे नामं अनगारे महातवस्सी महामई दुवालसंगसुयधारी भवेज्जा। से णं अपक्खवाएणं अप्पाउक्खे भव्वसत्ते सुयअतिसएणं विण्णाय एक्कारसण्हं अंगाणं चोद्दसण्हं पुव्वाणं परमसार णवणीय भूयं सुपउणं सुपद्धरुज्जयं सिद्धिमग्गं दसवेयालियं नाम सुयक्खंधं निऊहेज्जा। से भयवं किं पडुच्च गोयमा मनगं पडुच्चा जहा कहं नाम एयस्स णं मनगस्स पारंपरिएणं थेवकालेणेव महंत घोर दुक्खागराओ चउगइ संसार सागराओ निप्फेडो भवतु। भवदुगुंछेवण न विना सव्वन्नुवएसेणं,

Translated Sutra: ભગવન્‌ ! કયા કારણે એમ કહેવાય છે કે તો પણ ગચ્છ વ્યવસ્થા ઉલ્લંઘશે નહીં ? ગૌતમ ! અહીં નજીકના કાળમાં મહાયશા, મહાસત્વી, મહાનુભાવ શય્યંભવ નામે મહાતપસ્વી, મહામતિ બાર અંગરૂપ શ્રુતજ્ઞાનના ધારક અણગાર થશે. તેઓ પક્ષપાત રહિતપણે અલ્પાયુવાળા ભવ્ય સત્વોને જ્ઞાનાતિશય વડે ૧૧ અંગો, ૧૪ પૂર્વોના પરમસાર અને નવનીત સરખું અતિ પ્રકર્ષગુણ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 816 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं कयरे णं ते पंच सए एक्क विवज्जिए साहूणं जेहिं च णं तारिस गुणोववेयस्स महानुभागस्स गुरुणो आणं अइक्कमिउं नाराहियं गोयमा णं इमाए चेव उसभ चउवीसिगाए अतीताए तेवीसइमाए चउवीसिगाए जाव णं परिनिव्वुडे चउवीसइमे अरहा ताव णं अइक्कंतेणं केवइएणं कालेणं गुणनिप्फन्ने कम्मसेल मुसुमूरणे महायसे, महासत्ते, महानुभागे, सुगहिय नामधेज्जे, वइरे नाम गच्छाहिवई भूए। तस्स णं पंचसयं गच्छं निग्गंथीहिं विना, निग्गंथीहिं समं दो सहस्से य अहेसि। ता गोयमा ताओ निग्गंथीओ अच्चंत परलोग भीरुयाओ सुविसुद्ध निम्मलंतकरणाओ, खंताओ, दंताओ, मुत्ताओ, जिइंदियाओ, अच्चंत भणिरीओ निय सरीरस्सा वि य छक्काय

Translated Sutra: ભગવન્‌ ! તે ૪૯૯ સાધુઓ જેઓએ તેવા ગુણયુક્ત મહાનુભાવ ગુરુ મહારાજની આજ્ઞા ઉલ્લંઘીને આરાધક ન બન્યા તે કોણ હતા ? ગૌતમ! ઋષભદેવ પરમાત્માની પૂર્વે થયેલ ત્રેવીશ ચોવીશી અને તે ચોવીશીના ચોવીશમાં તીર્થંકર નિર્માણ પામ્યા પછી કેટલોક કાળ ગુણથી ઉત્પન્ન થયેલ કર્મરૂપી પર્વતનો ચૂરો કરનાર મહાયશા, મહાસત્વી, મહાનુભાવ, સવારમાં
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 818 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] अन्नं च–जइ एते तव संजम किरियं अनुपालेहिंति, तओ एतेसिं चेव सेयं होहिइ, जइ न करेहिंति, तओ एएसिं चेव दुग्गइ-गमणमनुत्तरं हवेज्जा। नवरं तहा वि मम गच्छो समप्पिओ, गच्छाहिवई अहयं भणामि। अन्नं च– जे तित्थयरेहिं भगवंतेहिं छत्तीसं आयरियगुणे समाइट्ठे तेसिं तु अहयं एक्कमवि नाइक्कमामि, जइ वि पाणोवरमं भवेज्जा। जं च आगमे इह परलोग विरुद्धं तं णायरामि, न कारयामि न कज्जमाणं समनुजाणामि। तामेरिसगुण जुत्तस्सावि जइ भणियं न करेंति ताहमिमेसिं वेसग्गहणा उद्दालेमि। एवं च समए पन्नत्ती जहा–जे केई साहू वा साहूणी वा वायामेत्तेणा वि असंजममनुचिट्ठेज्जा से णं सारेज्जा से णं वारेज्जा, से

Translated Sutra: બીજું, આ શિષ્યો કદાચ તપ અને સંયમની ક્રિયાઓ આચરશે તો તેનાથી તેમનું જ શ્રેય કરશે અને જો નહીં આચરશે તો તેમને જ અનુત્તર દુર્ગતિમાં ગમન કરવું પડશે. છતાં પણ મને ગચ્છ સમર્પણ થયેલો છે તો મારે તેમને સાચો માર્ગ જ કહેવો જોઈએ. વળી, તીર્થંકર ભગવંતે આચાર્યના ૩૬ ગુણો નિરૂપેલા છે. તેમાંથી હું એકેનું અતિક્રમણ કરીશ નહીં. મારા
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 821 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं केरिस गुणजुत्तस्स णं गुरुणो गच्छनिक्खेवं कायव्वं गोयमा जे णं सुव्वए, जे णं सुसीले, जे णं दढव्वए, जे णं दढचारित्ते, जे णं अनिंदियंगे, जे णं अरहे, जे णं गयरागे, जे णं गयदोसे, जे णं निट्ठिय मोह मिच्छत्त मल कलंके, जे णं उवसंते, जे णं सुविण्णाय जगट्ठितीए, जे णं सुमहा वेरग्गमग्गमल्लीणे, जे णं इत्थिकहापडिनीए, जे णं भत्तकहापडिनीए, जे णं तेण कहा पडिनीए, जे णं रायकहा पडिनीए, जे णं जनवय कहा पडिनीए, जे णं अच्चंतमनुकंप सीले, जे णं परलोग-पच्चवायभीरू, जे णं कुसील पडिनीए, जे णं विण्णाय समय सब्भावे, जे णं गहिय समय पेयाले, जे णं अहन्निसानुसमयं ठिए खंतादि अहिंसा लक्खण दसविहे समणधम्मे,

Translated Sutra: ભગવન્‌ ! કેવા ગુણવાળા ગુરુને ગચ્છભાર સોંપાય ? ગૌતમ ! જે સુવ્રતી, સુંદર શીલવાન, દૃઢવ્રતી, દૃઢ ચારિત્રી, આનંદિત શરીરી, પૂજ્ય, રાગ – દ્વેષ રહિત, મહામિથ્યાત્વ મલ કલંક રહિત, ઉપશાંત, જગત સ્થિતિના જ્ઞાતા, મહાવૈરાગ્યલીન, સ્ત્રીકથા – ભોજનકથા – ચોરકથા – રાજકથા – દેશકથાના વિરોધી અત્યંત અનુકંપાના સ્વભાવવાળા, પરલોક બગાડનાર,
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 833 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं जे णं केइ अमुणिय समय सब्भावे होत्था विहिए, इ वा अविहिए, इ वा कस्स य गच्छायारस्स य मंडलिधम्मस्स वा छत्तीसइविहस्स णं सप्पभेय नाण दंसण चरित्त तव वीरियायारस्स वा, मनसा वा, वायाए वा, कहिं चि अन्नयरे ठाणे केई गच्छाहिवई आयरिए, इ वा अंतो विसुद्ध, परिणामे वि होत्था णं असई चुक्केज्ज वा, खलेज्ज वा, परूवेमाणे वा अणुट्ठे-माणे वा, से णं आराहगे उयाहु अनाराहगे गोयमा अनाराहगे। से भयवं केणं अट्ठेणं एवं वुच्चइ जहा णं गोयमा अनाराहगे गोयमा णं इमे दुवालसंगे सुयनाणे अणप्पवसिए अनाइ निहणे सब्भूयत्थ पसाहगे अनाइ संसिद्धे से णं देविंद वंद वंदाणं अतुल बल वीरिएसरिय सत्त परक्कम महापुरिसायार

Translated Sutra: ભગવન્‌ ! જે કોઈ ન જાણેલા શાસ્ત્રના સદ્‌ભાવવાળા હોય તે વિધિથી કે અવિધિથી કોઈ ગચ્છના આચારો કે માંડલી ધર્મના મૂળ કે છત્રીશ પ્રકારના ભેદવાળા જ્ઞાન – દર્શન – ચારિત્ર – તપ – વીર્યના આચારોને મનથી, વચનથી કે કાયાથી કોઈપણ પ્રકારે કોઈપણ આચાર સ્થાનમાં કોઈ ગચ્છાધિપતિ કે આચાર્ય કે જેમના અંતઃકરણમાં વિશુદ્ધ પરિણામ હોવા
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 837 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं जे णं केई आयरिए, इ वा मयहरए, इ वा असई कहिंचि कयाई तहाविहं संविहाणगमासज्ज इणमो निग्गंथं पवयणमन्नहा पन्नवेज्जा, से णं किं पावेज्जा गोयमा जं सावज्जायरिएणं पावियं। से भयवं कयरे णं से सावज्जयरिए किं वा तेणं पावियं ति। गोयमा णं इओ य उसभादि तित्थंकर चउवीसिगाए अनंतेणं कालेणं जा अतीता अन्ना चउवीसिगा तीए जारिसो अहयं तारिसो चेव सत्त रयणी पमाणेणं जगच्छेरय भूयो देविंद विंदवं-दिओ पवर वर धम्मसिरी नाम चरम धम्मतित्थंकरो अहेसि। तस्से य तित्थे सत्त अच्छेरगे पभूए। अहन्नया परिनिव्वुडस्स णं तस्स तित्थंकरस्स कालक्कमेणं असंजयाणं सक्कार कारवणे नाम अच्छेरगे वहिउमारद्धे। तत्थ

Translated Sutra: ભગવન્‌ ! જે કોઈ આચાર્ય જે ગચ્છનાયક વારંવાર કોઈક પ્રકારે કદાચિત તેવા પ્રકારનું કારણ પામીને આ નિર્ગ્રન્થ પ્રવચનને વિપરીત રૂપે પ્રરૂપે તો તેવા કાર્યથી તેનું કેવું ફળ મળે ? ગૌતમ ! જે સાવદ્યાચાર્યએ મેળવ્યું તેવું અશુભ ફળ મેળવે. ભગવન્‌! તે સાવદ્યાચાર્ય કોણ હતા ? તેણે શું અશુભ ફળ મેળવ્યું ? ગૌતમ ! આ ઋષભાદિ તીર્થંકરની
Showing 551 to 600 of 1387 Results