Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१६ ब्रह्मचर्यसमाधिस्थान |
Gujarati | 515 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो इत्थीणं इंदियाइं मणोहराइं मणोरमाइं आलोइत्ता, निज्झाइत्ता हवइ, से निग्गंथे।
तं कहमिति चे?
आयरियाह–निग्गंथस्स खलु इत्थीणं इंदियाइं मणोहराइं, मणोरमाइं आलोएमाणस्स, निज्झायमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा, कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायंकं हवेज्जा, केवलिपन्नत्ताओ वा धम्माओ भंसेज्जा। तम्हा खलु निग्गंथे नो इत्थीणं इंदियाइं मणोहराइं, मणोरमाइं आलोएज्जा, निज्झाएज्जा। Translated Sutra: જે સ્ત્રીઓની મનોહર અને મનોરમ ઇન્દ્રિયોને જોતો નથી. તેના વિષયમાં ચિંતન કરતો નથી, તે નિર્ગ્રન્થ છે. એમ કેમ ? જે નિર્ગ્રન્થ સ્ત્રીઓની મનોહર અને મનોરમ ઇન્દ્રિયોને યાવત્ ધ્યાન કરતો રહે છે, તેના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. ભેદ પ્રાપ્ત થાય છે. તે ઉન્માદને પામે છે, રોગાંતક થાય છે, કેવલીપ્રજ્ઞપ્ત | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१६ ब्रह्मचर्यसमाधिस्थान |
Gujarati | 516 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो इत्थीणं कुड्डंतरंसि वा, दूसंतरंसि वा, भित्तंतरंसि वा, कुइयसद्दं वा, रुइयसद्दं वा, गीयसद्दं वा, हसियसद्दं वा, थणियसद्दं वा, कंदियसद्दं वा, विलवियसद्दं वा, सुणेत्ता हवइ से निग्गंथे।
तं कहमिति चे?
आयरियाह–निग्गंथस्स खलु इत्थीणं कुडुंतरंसि वा, दूसतरंसि वा, भित्तंतरंसि वा, कुइयसद्दं वा, रुइयसद्दं वा, गीयसद्दं वा, हसियसद्दं वा, थणियसद्दं वा, कंदियसद्दं वा, विलवियसद्दं वा, सुणे-माणस्स बंभयारिस्स बंभचेरे संका वा, कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायंकं हवेज्जा, केवलिपन्नत्ताओ वा धम्माओ भंसेज्जा।
तम्हा खलु Translated Sutra: માટીના દીવાલના અંતરથી, વસ્ત્રના અંતરથી કે પાકી દીવાલના અંતરથી સ્ત્રીઓના કૂજન, રૂદન, હાસ્ય, ગર્જન, આક્રંદન કે વિલાપના શબ્દો સાંભળતા નથી, તે નિર્ગ્રન્થ છે. એમ કેમ ? આચાર્યએ કહ્યું – સ્ત્રીઓને માટીની ભીંત કે વસ્ત્રના કે પાકી ભીંતના અંતરેથી જુએ છે યાવત્ વિલપિત શબ્દોને સાંભળતા બ્રહ્મચારીના બ્રહ્મચર્યમાં શંકા, | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२८ मोक्षमार्गगति |
Gujarati | 1082 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] धम्मो अहम्मो आगासं कालो पुग्गलजंतवो ।
एस लोगो त्ति पन्नत्तो जिनेहिं वरदंसिहिं ॥ Translated Sutra: ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ આ છ દ્રવ્યરૂપ લોક વરદર્શી જિનેશ્વરોએ કહેલ છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२८ मोक्षमार्गगति |
Gujarati | 1083 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] धम्मो अहम्मो आगासं दव्वं इक्किक्कमाहियं ।
अनंताणि य दव्वाणि कालो पुग्गलजंतवो ॥ Translated Sutra: ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે દ્રવ્ય સંખ્યામાં એક – એક છે. કાળ, પુદ્ગલ અને જીવ એ ત્રણે દ્રવ્યો અનંત – અનંત છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३२ प्रमादस्थान |
Gujarati | 1283 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सद्देसु जो गिद्धिमुवेइ तिव्वं अकालियं पावइ से विनासं ।
रागाउरे हरिणमिगे व मुद्धे सद्दे अतित्ते समुवेइ मच्चुं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૬૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३२ प्रमादस्थान |
Gujarati | 1287 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सद्दानुवाएण परिग्गहेण उप्पायणे रक्खणसन्निओगे ।
वए विओगे य कहिं सुहं से? संभोगकाले य अतित्तिलाभे ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૬૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३२ प्रमादस्थान |
Gujarati | 1290 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] मोसस्स पच्छा य पुरत्थओ य पओगकाले य दुही दुरंते ।
एवं अदत्ताणि समाययंतो सद्दे अतित्तो दुहिओ अनिस्सो ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૬૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३२ प्रमादस्थान |
Gujarati | 1296 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] गंधेसु जो गिद्धिमुवेइ तिव्वं अकालियं पावइ से विनासं ।
रागाउरे ओसहिगंधगिद्धे सप्पे बिलाओ विव निक्खमंते ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૬૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ असंखयं |
Gujarati | 119 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] संसारमावन्न परस्स अट्ठा साहारणं जं च करेइ कम्मं ।
कम्मस्स ते तस्स उ वेयकाले न बंधवा बंधवयं उवेंति ॥ Translated Sutra: સંસારી જીવ પોતાના અને બીજાના માટે સાધારણ જે કર્મો કરે છે. પરંતુ તે કર્મના ફળના ઉદયના સમયે કોઈ પણ બંધુ બાંધવતા દેખાડતો નથી. તે પાપમાં ભાગીદાર થતો નથી.) | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ असंखयं |
Gujarati | 124 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] स पुव्वमेवं न लभेज्ज पच्छा एसोवमा सासयवाइयाणं ।
विसीयई सिढिले आउयंमि कालोवणीए सरीरस्स भेए ॥ Translated Sutra: ‘‘જે પૂર્વમાં અપ્રમત્ત નથીતે પછી પણ અપ્રમત્ત ન થઈ શકે’’ આવી ધારણા શાશ્વતવાદીઓની છે. પરંતુ આયુષ્યના શિથિલ થવાથી અને મૃત્યુ સમયે શરીર છૂટવાની સ્થિતિ આવતા તે વિષાદને પામે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ अकाममरणिज्जं |
Gujarati | 134 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] हत्थागया इमे कामा कालिया जे अनागया ।
को जाणइ परे लोए अत्थि वा नत्थि वा पुणो? ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૩૨ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ अकाममरणिज्जं |
Gujarati | 159 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तओ काले अभिप्पेए सड्ढी तालिसमंतिए ।
विनएज्ज लोमहरिसं भेयं देहस्स कंखए ॥ Translated Sutra: જ્યારે મરણકાળ આવે, ત્યારે શ્રદ્ધાવાન સાધુ ગુરુની પાસે પીડાજન્ય લોમ – હર્ષને નિવારે, શરીર ભેદની શાંતિભાવથી પ્રતીક્ષા કરે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ अकाममरणिज्जं |
Gujarati | 160 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अह कालंमि संपत्ते आघायाय समुस्सयं ।
सकाममरणं मरई तिण्हमन्नयरं मुनी ॥ –त्ति बेमि ॥ Translated Sutra: મૃત્યુનો કાળ સમીપ આવતા મુનિ ભક્તપરિજ્ઞાદિ ત્રણમાના કોઈ એક મરણને સ્વીકારીને મરણથી શરીરનો ત્યાગ કરે. તેમ હું કહું છું. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व |
Gujarati | 175 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] विविच्च कम्मुणो हेउं कालकंखी परिव्वए ।
मायं पिंडस्स पाणस्स कडं लद्धूण भक्खए ॥ Translated Sutra: કર્મોના હેતુઓને દૂર કરીને કાલકાંક્ષી થઈ વિચરણ કરે. ગૃહસ્થે પોતાના માટે તૈયાર કરેલા આહાર અને પાણીનું ઉચિત પરિમાણમાં ગ્રહણ કરીને સેવન કરે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 294 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] दुलहे खलु मानुसे भवे चिरकालेण वि सव्वपाणिणं ।
गाढा य विवाग कम्मुणो समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: વિશ્વના બધા પ્રાણીઓને ચિરકાળે પણ મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ છે. કર્મોનો વિપાક ઘણો તીવ્ર છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પ્રમાદ ન કર. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 295 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पुढविक्कायमइगओ उक्कोसं जीवो उ संवसे ।
कालं संखाईयं समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: સૂત્ર– ૨૯૫. પૃથ્વીકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટ અસંખ્યકાળ સુધી રહે છે. તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. સૂત્ર– ૨૯૬. અપ્કાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધી રહે છે. તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. સૂત્ર– ૨૯૭. તેઉકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધી રહે છે, તેથી હે ગૌતમ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 296 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] आउक्कायमइगओ उक्कोसं जीवो उ संवसे ।
कालं संखाईयं समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 297 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तेउक्कायमइगओ उक्कोसं जीवो उ संवसे ।
कालं संखाईयं समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 298 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] वाउक्कायमइगओ उक्कोसं जीवो उ संवसे ।
कालं संखाईयं समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 299 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] वणस्सइकायमइगओ उक्कोसं जीवो उ संवसे ।
कालमणंतदुरंतं समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 300 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] बेइंदियकायमइगओ उक्कोसं जीवो उ संवसे ।
कालं संखिज्जसण्णियं समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 301 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तेइंदियकायमइगओ उक्कोसं जीवो उ संवसे ।
कालं संखिज्जसण्णियं समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 302 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] चउरिंदियकायमगइओ उक्कोसं जीवो उ संवसे ।
कालं संखिज्जसण्णियं समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 365 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कयरे आगच्छइ दित्तरूवे काले विगराले फोक्कनासे ।
ओमचेलए पंसुपिसायभूए संकरदूसं परिहरिय कंठे? ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૬૪ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 368 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] समणो अहं संजओ बंभयारी विरओ धनपयणपरिग्गहाओ ।
परप्पवित्तस्स उ भिक्खकाले अन्नस्स अट्ठा इहमागओ मि ॥ Translated Sutra: હું શ્રમણ છું, સંયત છું, બ્રહ્મચારી છું. હું ધન, પચન – રાંધવુ, પરિગ્રહનો ત્યાગી છું. ભિક્ષા કાળે બીજા માટે નિષ્પન્ન આહારને માટે અહીં આવેલ છું. અહીં પ્રચૂર અન્ન દેવાય છે, ખવાય છે, ઉપભોગમાં લેવાય છે. તમે એ જાણો કે હું ભિક્ષાજીવી છું. તેથી બચેલા અન્નમાંથી કંઈક આ તપસ્વીને પણ મળે. સૂત્ર સંદર્ભ– ૩૬૮, ૩૬૯ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१२ हरिकेशीय |
Gujarati | 386 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] आसीविसो उग्गतवो महेसी घोरव्वओ घोरपरक्कमो य ।
अगणिं व पक्खंद पयंगसेणा जे भिक्खुयं भत्तकाले वहेह ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૮૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१३ चित्र संभूतीय |
Gujarati | 428 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहेह सीहो व मियं गहाय मच्चू नरं नेइ हु अंतकाले ।
न तस्स माया व पिया व भाया कालंमि तंमिसहरा भवंति ॥ Translated Sutra: જેમ અહીં સિંહ હરણને પકડીને લઈ જાય છે, તેમ જ અંતકાળે મૃત્યુ મનુષ્યને લઈ જાય છે. મૃત્યુ સમયે તેના માતા – પિતા અને ભાઈ આદિ કોઈ પણ મૃત્યુ દુઃખમાં ભાગીદાર થતા નથી. તેના દુઃખને જાતિના લોકો વહેંચી શકતા નથી કે મિત્ર, પુત્ર, બંધુ લઈ શકતા નથી. તે સ્વયં એકલો જ પ્રાપ્ત દુઃખોને ભોગવે છે, કેમ કે કર્મો કર્તાની પાછળ જ ચાલે છે. સૂત્ર | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१३ चित्र संभूतीय |
Gujarati | 437 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अच्चेइ कालो तूरंति राइओ न यावि भोगा पुरिसाण निच्चा ।
उविच्च भोगा पुरिसं चयंति दुमं जहा खीणफलं व पक्खी ॥ Translated Sutra: હે રાજન્ ! સમય વ્યતીત થઈ રહ્યો છે, રાત્રિ દોડતી થઈ રહી છે. મનુષ્યોના ભોગો નિત્ય નથી. કામભોગ ક્ષીણ પુન્યવાળા વ્યક્તિને એવી રીતે છોડી દે છે, જે રીતે ક્ષીણ ફળવાળા વૃક્ષને પક્ષી છોડી દે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१४ इषुकारीय |
Gujarati | 454 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] खणमेत्तसोक्खा बहुकालदुक्खा पगामदुक्खा अनिगामसोक्खा ।
संसारमोक्खस्स विपक्खभूया खाणी अनत्थाण उ कामभोगा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૪૫૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१४ इषुकारीय |
Gujarati | 470 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पहीणपुत्तस्स हु नत्थि वासो वासिट्ठि! भिक्खायरियाइ कालो ।
साहाहि रुक्खो लहए समाहिं छिन्नाहि साहाहि तमेव खाणुं ॥ Translated Sutra: હે વાશિષ્ઠિ ! પુત્રો વિના આ ઘરમાં મારો નિવાસ થઈ શકશે નહીં, ભિક્ષાચર્યાનો કાળ આવી ગયો છે. વૃક્ષ શાખાથી જ સુંદર લાગે છે. શાખા કપાઈ ગયા પછી તે માત્ર ઠંઠુ કહેવાય છે. પાંખો વિનાના પક્ષી, યુદ્ધમાં સેના સહિત રાજા, જહાજ ઉપર ધન રહિત વ્યાપારી જેમ અસહાય હોય છે, તેમ જ પુત્રો વિના હું અસહાય છું. સૂત્ર સંદર્ભ– ૪૭૦, ૪૭૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१४ इषुकारीय |
Gujarati | 493 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सासने विगयमोहाणं पुव्विं भावनभाविया ।
अचिरेणेव कालेण दुक्खस्संतमुवागया ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૪૯૨ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१६ ब्रह्मचर्यसमाधिस्थान |
Gujarati | 517 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो निग्गंथे पुव्वरयं, पुव्वकीलियं अणुसरित्ता हवइ, से निग्गंथे।
तं कहमिति चे?
आयरियाह–निग्गंथस्स खलु पुव्वरयं, पुव्वकीलियं अनुसरमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा, कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायंकं हवेज्जा, केवलिपन्नत्ताओ वा धम्माओ भंसेज्जा।
तम्हा खलु नो निग्गंथे पुव्वरयं पुव्वकीलियं अनुसरेज्जा। Translated Sutra: જે સંયમગ્રહણની પૂર્વેની રતિ અને ક્રીડાનું અનુસ્મરણ કરતો નથી, તે નિર્ગ્રન્થ છે. એમ કેમ ? આચાર્ય કહે છે – જે સંયમ ગ્રહણની પૂર્વેની રતિક્રીડાનું અનુસ્મરણ કરે છે, તે બ્રહ્મચારી નિર્ગ્રન્થને બ્રહ્મચર્ય વિષયમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય છે, ભેદ પામે છે. ઉન્માદને પ્રાપ્ત કરે છે, દીર્ઘકાલિક રોગાંતક | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१६ ब्रह्मचर्यसमाधिस्थान |
Gujarati | 518 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो पणीयं आहारं आहारित्ता हवइ, से निग्गंथे।
तं कहमिति चे?
आयरियाह–निग्गंथस्स खलु पणीयं पाणभोयणं आहारेमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा, कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायंकं हवेज्जा, केवलिपन्नत्ताओ वा धम्माओ भंसेज्जा।
तम्हा खलु नो निग्गंथे पणीयं आहारं आहारेज्जा। Translated Sutra: જે પ્રણિત અથવા રસયુક્ત પૌષ્ટિક આહાર કરતો નથી, તે નિર્ગ્રન્થ છે. એમ કેમ ? આચાર્ય કહે છે – જે રસ યુક્ત પૌષ્ટિક ભોજન, પાન કરે છે, તે બ્રહ્મચારી નિર્ગ્રન્થને બ્રહ્મચર્યના વિષયમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય છે, બ્રહ્મચર્યનો વિનાશ થાય છે, ઉન્માદ ઉત્પન્ન થાય છે, દીર્ઘકાલીક રોગાંતક થાય છે અથવા તે કેવલી | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१६ ब्रह्मचर्यसमाधिस्थान |
Gujarati | 519 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो अइमायाए पाणभोयणं आहारेत्ता हवइ, से निग्गंथे।
तं कहमिति चे?
आयरियाह–निग्गंथस्स खलु अइमायाए पाणभोयणं आहारेमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा, कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायंकं हवेज्जा, केवलिपन्नत्ताओ वा धम्माओ भंसेज्जा।
तम्हा खलु नो निग्गंथे अइमायाए पानभोयणं भुंजिज्जा। Translated Sutra: જે અતિ માત્રાથી પાન ભોજન કરે છે, તે નિર્ગ્રન્થ છે. એમ કેમ ? આચાર્ય કહે છે – જે અતિ માત્રાથી ખાય – પીએ છે, તે બ્રહ્મચારી નિર્ગ્રન્થને બ્રહ્મચર્યના વિષયમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા ઉત્પન્ન થાય છે અથવા બ્રહ્મચર્યનો વિનાશ થાય છે, ઉન્માદ ઉત્પન્ન થાય છે, દીર્ઘકાલીક રોગાંતક થાય છે અથવા તે કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१६ ब्रह्मचर्यसमाधिस्थान |
Gujarati | 520 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो विभूसाणुवाई हवइ, से निग्गंथे।
तं कहमिति चे?
आयरियाह–विभूसावत्तिए, विभूसियसरीरे इत्थिजणस्स अभिलसणिज्जे हवइ। तओ णं तस्स इत्थिजणेणं अभिलसिज्जमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा, कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायंकं हवेज्जा, केवलिपन्नत्ताओ वा धम्माओ भंसेज्जा।
तम्हा खलु नो निग्गंथे विभूसाणुवाई सिया। Translated Sutra: જે શરીરની વિભૂષા કરતો નથી, તે નિર્ગ્રન્થ છે. એમ કેમ ? આચાર્ય કહે છે – જે વિભૂષા નિમિત્તે શરીરની વિભૂષા કરે છે, તેથી તે સ્ત્રીજનોને અભિલષણીય થાય છે. તેથી સ્ત્રીઓ દ્વારા ઇચ્છાતા તે બ્રહ્મચારીના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા થાય છે. તેના બ્રહ્મચર્યનો વિનાશ થાય છે, ઉન્માદને પામે છે, દીર્ઘકાલીક રોગાંતક | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१६ ब्रह्मचर्यसमाधिस्थान |
Gujarati | 521 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो सद्दरूवरसगंधफासाणुवाई हवइ, से निग्गंथे।
तं कहमिति चे?
आयरियाह–निग्गंथस्स खलु सद्दरूवरसगंधफासाणुवाइस्स बंभयारिस्स बंभचेरे संका वा, कंखा वा, वितिगिच्छा वा समुप्प-ज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायंकं हवेज्जा, केवलिपन्नत्ताओ वा धम्माओ भंसेज्जा।
तम्हा खलु नो निग्गंथे सद्दरूवरसगंधफासाणुवाई हविज्जा।
दसमे बंभचेरसमाहिठाणे हवइ।
[भवंति इत्थ सिलोगा, तं जहा] Translated Sutra: જે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં આસક્ત થતો નથી તે નિર્ગ્રન્થ છે, એમ કેમ ? આચાર્ય કહે છે – જે શબ્દાદિમાં આસક્ત રહે છે, તે બ્રહ્મચારીના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા થાય છે અથવા બ્રહ્મચર્યનો વિનાશ થાય છે, ઉન્માદ ઉત્પન્ન થાય છે, દીર્ઘકાલીક રોગાંતક થાય છે અથવા તે કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१६ ब्रह्मचर्यसमाधिस्थान |
Gujarati | 529 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] धम्मलद्धं मियं काले जत्तत्थं पणिहाणवं ।
नाइमत्तं तु भुंजेज्जा बंभचेररओ सया ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૫૨૨ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१८ संजयीय |
Gujarati | 591 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जं च मे पुच्छसी काले सम्मं सुद्धेण चेयसा ।
ताइं पाउकरे बुद्धे तं नाणं जिनसासने ॥ Translated Sutra: જે તમે મને સમ્યક્ શુદ્ધ ચિત્તથી કાળના વિષયમાં પૂછી રહ્યા છો, તેને સર્વજ્ઞ એ પ્રગટ કરેલ છે, તે જ્ઞાન જિનશાસનમાં છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१९ मृगापुत्रीय |
Gujarati | 640 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] निच्चकालप्पमत्तेणं मुसावायविवज्जणं ।
भासियव्वं हियं सच्चं निच्चाउत्तेण दुक्करं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૬૩૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२० महानिर्ग्रंथीय |
Gujarati | 720 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तरुणो सि अज्जो! पव्वइओ भोगकालम्मि संजया ।
उवट्ठिओ सि सामन्ने एयमट्ठं सुणेमि ता ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૭૧૪ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२० महानिर्ग्रंथीय |
Gujarati | 756 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] विसं तु पीयं जह कालकूडं हणाइ सत्थं जह कुग्गहीयं ।
एसे व धम्मो विसओववन्नो हणाइ वेयाल इवाविवन्नो ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૭૫૦ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२० महानिर्ग्रंथीय |
Gujarati | 757 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जे लक्खणं सुविण पउंजमाणे निमित्तकोऊहलसंपगाढे ।
कुहेडविज्जासवदारजीवी न गच्छई सरणं तंमि काले ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૭૫૦ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२१ समुद्रपालीय |
Gujarati | 786 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कालेण कालं विहरेज्ज रट्ठे बलाबलं जाणिय अप्पणो य ।
सीहो व सद्देण न संतसेज्जा वयजोग सुच्चा न असब्भमाहु ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૭૮૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२२ रथनेमीय |
Gujarati | 801 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सोरिट्ठनेमिनामो उ लक्खणस्सरसंजुओ ।
अट्ठसहस्सलक्खणधरो गोयमो कालगच्छवी ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૭૯૭ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 851 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अह तेनेव कालेणं धम्मतित्थयरे जिने ।
भगवं वद्धमाणो त्ति सव्वलोगम्मि विस्सुए ॥ Translated Sutra: સૂત્ર– ૮૫૧. તે સમયે ધર્મ – તીર્થના પ્રવર્તક જિન, ભગવાન વર્દ્ધમાન હતા, જે સમગ્ર લોકમાં પ્રખ્યાત હતા. સૂત્ર– ૮૫૨. તે લોકપ્રદીપ ભગવંતના જ્ઞાન અને ચારિત્રના પારગામી મહાયશસ્વી શિષ્ય ગૌતમ સ્વામી હતા. સૂત્ર– ૮૫૩. બાર અંગોના જ્ઞાતા પ્રબુદ્ધ ગૌતમ પણ શિષ્યસંઘથી પરિવૃત્ત, ગ્રામાનુગ્રામ વિચરતા શ્રાવસ્તી નગરીમાં આવ્યા. સૂત્ર– | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२४ प्रवचनमाता |
Gujarati | 939 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] आलंबनेन कालेन मग्गेण जयणाइ य ।
चउकारणपरिसुद्धं संजए इरियं रिए ॥ Translated Sutra: સૂત્ર– ૯૩૯. સંયત આલંબન, કાળ, માર્ગ અને યતના આ ચાર કારણોથી પરિશુદ્ધ ઇર્યા સમિતિથી વિચરણ કરે. સૂત્ર– ૯૪૦. ઇર્યા સમિતિનું આલંબન – જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. કાળ દિવસ છે અને માર્ગ ઉત્પથનું વર્જન છે. સૂત્ર– ૯૪૧. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી યતના ચાર પ્રકારની છે, તેને હું કહું છું, સાંભળો. સૂત્ર– ૯૪૨. દ્રવ્ય | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२४ प्रवचनमाता |
Gujarati | 940 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तत्थ आलंबनं नाणं दंसणं चरणं तहा ।
काले य दिवसे वुत्ते मग्गे उप्पहवज्जिए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૯૩૯ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२४ प्रवचनमाता |
Gujarati | 941 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] दव्वओ खेत्तओ चेव कालओ भावओ तहा ।
जयणा चउव्विहा वुत्ता तं मे कियत्तओ सुण ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૯૩૯ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२४ प्रवचनमाता |
Gujarati | 942 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] दव्वओ चक्खुसा पेहे जुगमित्तं च खेत्तओ ।
कालओ जाव रीएज्जा उवउत्ते य भावओ ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૯૩૯ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२४ प्रवचनमाता |
Gujarati | 945 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयाइं अट्ठ ठाणाइं परिवज्जित्तु संजए ।
असावज्जं मियं काले भासं भासेज्ज पन्नवं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૯૪૪ |