Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 219 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] विम्हयकरो अपुव्वो, ऽनुभूयपुव्वो य जो रसो होइ ।
हरिसविसायुप्पत्तिलक्खणो अब्भुओ नाम ॥ Translated Sutra: પૂર્વે અનુભવેલ ન હોય અથવા પૂર્વે અનુભવેલ એવા કોઈ વિસ્મયકારી આશ્ચર્યકારક પદાર્થને જોઈને જે આશ્ચર્ય થાય છે, તેનું નામ અદ્ભુતરસ છે. હર્ષ અને વિષાદની ઉત્પત્તિ એ અદ્ભુતરસનું લક્ષણ છે. તેનું ઉદાહરણ – આ જીવલોકમાં તેનાથી અધિક અદ્ભુત બીજું શું હોઈ શકે કે જિનવચન દ્વારા ત્રિકાળ સંબંધી સમસ્ત પદાર્થો જણાય છે. ભયોત્પાદક | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ शल्यउद्धरण |
Gujarati | 2 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो णं राग-दोस-मोह-विसय-कसाय-नाणालंबणानेग-पमाय-इड्ढि-रस-साया गारव-रोद्द-ट्टज्झाण-विगहामिच्छत्ताविरइ- दुट्ठ-जोग- अनाययनसेवना- कुसीलादि-संसग्गी- पेसुन्नऽब्भक्खाण- कलह-जातादि-मय-मच्छरामरीस-ममीकार-अहंकारादि-अनेग-भेय-भिन्न-तामस-भाव-कलुसिएणं हियएणं हिंसालिय-चोरिक्क-मेहुण-परिग्गहारंभ-संकप्पादि- गोयर-अज्झव-सिए- घोर-पयंड-महारोद्द-घन-चिक्कण-पावकम्म-मल-लेव-खवलिए असंवुडासव-दारे Translated Sutra: પરંતુ રાગ, દ્વેષ, મોહ, વિષય, કષાય, જ્ઞાન આલંબનને નામે થતા અનેક પ્રમાદ, ઋદ્ધિ, રસ, શાતા એ ત્રણ પ્રકારના ગારવો, રૌદ્ર ધ્યાન, આર્ત્તધ્યાન, વિકથા, મિથ્યાત્વ, અવિરતિ મન – વચન – કાયાના. દુષ્ટ યોગો, અનાયતન સેવન, કુશીલ આદિનો સંસર્ગ, ચાડી ખાવી, ખોટું આળ ચઢાવવું, કલહ કરવા, જાતિ આદિ આઠ ભેદે મદ કરવો, ઇર્ષ્યા, અભિમાન, ક્રોધ, મમત્વભાવ, | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 693 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं किमेस वासेज्जा गोयमा अत्थेगे जे णं वासेज्जा, अत्थेगे जे णं नो वासेज्जा से भयवं केणं अट्ठेणं एवं वुच्चइ जहा णं गोयमा अत्थेगे जे णं वासेज्जा अत्थेगे जे णं नो वासेज्जा।
गोयमा अत्थेगे जे णं आणाए ठिए अत्थेगे जे णं आणा विराहगे। जे णं आणा ठिए से णं सम्मद्दंसण नाण चरित्ताराहगे। जे णं सम्मद्दंसण नाण चरित्ताराहगे से णं गोयमा अच्चंत विऊ सुपवरकम्मुज्जए मोक्खमग्गे। जे य उ णं आणा विराहगे से णं अनंताणुबंधी कोहे, से णं अनंतानुबंधी माने, से णं अनंतानुबंधी कइयवे, से णं अनंताणुबंधी लोभे, जे णं अनंतानुबंधी कोहाइकसाय चउक्के से णं घन राग दोस मोह मिच्छत्त पुंजे।
जे णं घन राग Translated Sutra: ભગવન્ ! શું તેમાં રહી આ ગુરુવાસ સેવે ખરો ? ગૌતમ ! હા, કોઈક સાધુ નક્કી કરે તેમાં રહી ગુરુકુળ વાસ સેવે અને કોઈ એવા પણ હોય કે જેઓ તેવા ગચ્છમાં ન વસે. ભગવન્ ! એમ શા કારણથી કહેવાય છે કે કોઈક વસે અને કોઈક ન વસે. ગૌતમ ! એક આત્મા આજ્ઞાનો આરાધક છે અને બીજો આજ્ઞાનો વિરાધક છે. જે ગુરુ આજ્ઞામાં રહેલો છે, તે સમ્યગ્ દર્શન, જ્ઞાન, |