Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & Scriptures
Search :
Frequently Searched:
, सुर्य
, अईती
, अतीइयद्धा
, શું ખોટું કરે છે છતાં ગુરુ નિર્દોષ છે આવું તથવાર્થમાં ક્યાં આવેલું છે
Scripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१६ |
उद्देशक-६ स्वप्न | Gujarati | 677 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] कतिविहे णं भंते! सुविणदंसणे पन्नत्ते?
गोयमा! पंचविहे सुविणदंसणे पन्नत्ते, तं जहा–अहातच्चे, पताणे, चिंतासुविणे, तव्विवरीए, अव्वत्तदंसणे।
सुत्ते णं भंते! सुविणं पासति? जागरे सुविणं पासति? सुत्तजागरे सुविणं पासति?
गोयमा! नो सुत्ते सुविणं पासति, नो जागरे सुविणं पासति, सुत्तजागरे सुविणं पासति।
जीवा णं भंते! किं सुत्ता? जागरा? सुत्तजागरा?
गोयमा! जीवा सुत्ता वि, जागरा वि, सुत्तजागरा वि।
नेरइयाणं भंते! किं सुत्ता–पुच्छा।
गोयमा! नेरइया सुत्ता, नो जागरा, नो सुत्तजागरा। एवं जाव चउरिंदिया।
पंचिंदियतिरिक्खजोणिया णं भंते! किं सुत्ता–पुच्छा।
गोयमा! सुत्ता, नो जागरा, सुत्तजागरा Translated Sutra: સૂત્ર– ૬૭૭. ભગવન્ ! સ્વપ્નદર્શન કેટલા પ્રકારે છે ? ગૌતમ ! પાંચ પ્રકારે છે – યથાતથ્ય સ્વપ્નદર્શન, પ્રતાન સ્વપ્નદર્શન, ચિંતા સ્વપ્નદર્શન, તદ્વિપરીત સ્વપ્નદર્શન, અવ્યક્ત સ્વપ્નદર્શન. ભગવન્ ! શું સૂતા પ્રાણી સ્વપ્ન જુએ કે જાગતા પ્રાણી સ્વપ્ન જુએ કે સૂતા – જાગતા પ્રાણી સ્વપ્ન જુએ ? ગૌતમ ! સૂતા કે જાગતા સ્વપ્ન | |||||||||
Dashvaikalik | દશવૈકાલિક સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ विनयसमाधि |
उद्देशक-१ | Gujarati | 416 | Gatha | Mool-03 | View Detail |
Mool Sutra: [गाथा] जे यावि मंदि त्ति गुरुं विइत्ता डहरे इमे अप्पसुए त्ति नच्चा ।
हीलंति मिच्छं पडिवज्जमाणा करेंति आसायण ते गुरूणं ॥ Translated Sutra: સૂત્ર– ૪૧૬. જે સાધુ ગુરુની ‘આ મંદબુદ્ધિ છે, અલ્પવયસ્ક છે, અલ્પશ્રુત છે’’ એમ જાણીને હીલના કરે છે, તે મિથ્યાત્વ પામીને ગુરુની આશાતના કરે છે. સૂત્ર– ૪૧૭. કેટલાક ગુરુ સ્વભાવથી જ મંદ હોય છે. કોઈ અલ્પવયસ્ક પણ શ્રુત અને બુદ્ધિથી સંપન્ન હોય છે. તે આચારવત્ અને ગુણોમાં સુસ્થિતાત્મા, હેલણા કરીને ઇંધણની જેમ ગુણોને ભસ્મ | |||||||||
Nandisutra | નન્દીસૂત્ર | Ardha-Magadhi |
नन्दीसूत्र |
Gujarati | 9 | Gatha | Chulika-01 | View Detail | |
Mool Sutra: [गाथा] तव-संजम-मय-लंछण! अकिरिय-राहुमुह-दुद्धरिस! निच्चं ।
जय संघचंद! निम्मल-सम्मत्त-विसुद्धजुण्हागा! Translated Sutra: તપ પ્રધાન સંયમરૂપ મૃગચિહ્ન અંકિત, અક્રિયાવાદ આદિ વિવિધ મતમતાંતર રૂપ રાહુ પ્રમુખ ગ્રહોથી ગ્રસિત ન થનાર, સદા નિરાબાધ, દર્શનમોહ – મળથી રહિત, સ્વચ્છ, નિર્મળ, નિરતિચાર, સમ્યક્ત્વરૂપ ચાંદનીથી સુશોભિત છે, એવા ચંદ્રરૂપી સંઘનો સદા જય થાઓ. |