Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (56)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-२ लोकविजय

उद्देशक-३ मदनिषेध Gujarati 81 Gatha Ang-01 View Detail
Mool Sutra: [गाथा] इणमेव नावकंखंति, जे जना धुवचारिनो । जाती-मरणं परिण्णाय, चरे संकमणे दढे ॥

Translated Sutra: જે પુરૂષ ધ્રુવચારી અર્થાત્ શાશ્વત સુખના કેન્દ્રરૂપ મોક્ષ પ્રતિ ગતિશીલ એટલે કે સંયમશીલ છે. તે આવા અસંયમી જીવનની ઇચ્છા કરતા નથી. જન્મ – મરણના સ્વરૂપને સારીરીતે જાણીને ચારિત્રમાં દૃઢ થઈને વિચરે છે.
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-५ लोकसार

उद्देशक-२ विरत मुनि Gujarati 160 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] एस समिया-परियाए वियाहिते। जे असत्ता पावेहिं कम्मेहिं, उदाहु ते आयंका फुसंति। इति उदाहु वीरे ते फासे पुट्ठो हियासए। से पुव्वं पेयं पच्छा पेयं भेउर-धम्मं, विद्धंसण-धम्मं, अधुवं, अणितियं, असासयं, चयावचइयं, विपरिनाम धम्मं, पासह एयं रूवं।

Translated Sutra: આવા પરીષહ સહેનારા સાધુ સમ્યક્ પર્યાયવાળા કહેવાય છે. જે પાપકર્મોમાં આસક્ત નથી, તેને કદાચ આતંક પીડે ત્યારે તે દુઃખ સ્પર્શોને સહન કરે એવું ભગવંતે કહ્યું છે. આ દુઃખ પહેલાં કે પછી મારે જ સહન કરવાનું છે. આ ઔદારિક શરીર છિન્ન – ભિન્ન થનારું, વિધ્વંસન સ્વભાવવાળું, અધ્રુવ, અનિત્ય, અશાશ્વત છે. વધવા – ઘટવા વાળું અને નાશવંત
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-२

चूलिका-१

अध्ययन-४ भाषाजात

उद्देशक-१ वचन विभक्ति Gujarati 466 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा इमाइं वइ-आयाराइं सोच्चा निसम्म इमाइं अणायाराइं अनायरियपुव्वाइं जाणेज्जा–जे कोहा वा वायं विउंजंति, जे माणा वा वायं विउंजंति, जे मायाए वा वायं विउंजंति, जे लोभा वा वायं विउंजंति, जाणओ वा फरुसं वयंति, अजाणओ वा फरुसं वयंति, सव्वमेयं सावज्जं वज्जेज्जा विवेगमायाए। धुवं चेयं जाणेज्जा, अधुवं चेयं जाणेज्जा–असणं वा पाणं वा खाइमं वा साइमं वा लभिय णोलभिय, भुंजिय णोभुंजिय, अदुवा आगए अदुवा णोआगए, अदुवा एइ अदुवा नो एइ, अदुवा एहिति अदुवा नो एहिति, एत्थवि आगए एत्थवि नो आगए, एत्थवि एइ एत्थवि नो एइ, एत्थवि एहिति एत्थवि नो एहिति। अणुवीइ निट्ठाभासी, समियाए

Translated Sutra: સાધુ – સાધ્વી આ વચનના આચાર સાંભળી અને સમજીને, પૂર્વ મુનિ દ્વારા અનાચીર્ણ અનાચારોને જાણે, જે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી વાણી પ્રયોગ કરે છે, જાણીને કે જાણ્યા વિના કઠોર વચનો બોલે છે, આવી ભાષા ને સાવદ્ય કહે છે. વિવેકપૂર્વક સાવદ્ય ભાષાનો ત્યાગ કરે. મુનિ ધ્રુવ અને અધ્રુવ ભાષાને જાણે અને તેનો ત્યાગ કરે. અશન આદિ મળ્યું
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-२

चूलिका-१

अध्ययन-५ वस्त्रैषणा

उद्देशक-१ वस्त्र ग्रहण विधि Gujarati 481 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा सेज्जं पुण वत्थं जाणेज्जा–सअंडं सपाणं सबीयं सहरियं सउसं सउदय सउत्तिंग-पणग-दग-मट्टिय-मक्कडा संताणगं, तहप्पगारं वत्थं–अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा। से भिक्खू वा भिक्खुणी वा सेज्जं पुण वत्थं जाणेज्जा–अप्पंडं अप्पपाणं अप्पबीयं अप्पहरियं अप्पोसं अप्पुदयं अप्पुत्तिंग-पणग-दग-मट्टिय-मक्कडा संताणगं, अणलं अथिरं अधुवं अधारणिज्जं, रोइज्जंतं न रुच्चइ, तहप्पगारं वत्थं–अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा। से भिक्खू वा भिक्खुणी वा सेज्जं पुण वत्थं जाणेज्जा–अप्पंडं अप्पपाणं अप्पबीयं अप्पहरियं

Translated Sutra: સાધુ – સાધ્વી જે વસ્ત્રને ઇંડા યાવત્‌ જાળા સહિત જુએ તો તેવા વસ્ત્રને અપ્રાસુક જાણી ગ્રહણ ન કરે. સાધુ – સાધ્વી જે વસ્ત્રને ઇંડા યાવત્‌ જાળારહિત જાણે પણ પ્રમાણમાં પર્યાપ્ત ન હોય, અસ્થિર, અધ્રુવ, અધારણીય, દાતાની રુચિરહિત જાણે, તો અપ્રાસુક હોવાથી ગ્રહણ ન કરે. સાધુ – સાધ્વી તે વસ્ત્રને ઇંડા યાવત્‌ જાળારહિત, પ્રમાણયુક્ત,
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 29 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] तस्स णं इमे एगट्ठिया नानाघोसा नानावंजणा नामधेज्जा भवंति तं जहा–

Translated Sutra: આવશ્યકના વિવિધ ઘોષ – સ્વરવાળા અને અનેક વ્યંજનવાળા, એકાર્થક એવા અનેક નામ આ પ્રમાણે છે – ૧. આવશ્યક, ૨. અવશ્યકરણીય, ૩. ધ્રુવનિગ્રહ, ૪. વિશોધિ, ૫. અધ્યયન ષટ્‌કવર્ગ, ૬. ન્યાય, ૭. આરાધના, ૮. માર્ગ. શ્રમણો અને શ્રાવકો દ્વારા દિવસ અને રાત્રિના અંત ભાગમાં અવશ્ય કરવા યોગ્ય હોવાથી તેનું નામ આવશ્યક છે. આ આવશ્યકનું સ્વરૂપ વર્ણન
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-१ उच्छवास अने स्कंदक Gujarati 112 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं भगवं महावीरे रायगिहाओ नगराओ गुणसिलाओ चेइआओ पडिनिक्खमइ, पडिनिक्खमित्ता बहिया जनवयविहारं विहरइ। तेणं कालेणं तेणं समएणं कयंगला नामं नगरी होत्था–वण्णओ। तीसे णं कयंगलाए नयरीए बहिया उत्तरपुरत्थिमे दिसीभाए छत्तपलासए नामं चेइए होत्था–वण्णओ। तए णं समणे भगवं महावीरे उप्पन्ननाणदंसणधरे अरहा जिने केवली जेणेव कयंगला नगरी जेणेव छत्तपलासए चेइए तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं ओग्गहं ओगिण्हइ, ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ जाव समोसरणं। परिसा निग्गच्छइ। तीसे णं कयंगलाए नयरीए अदूरसामंते सावत्थी नामं नयरी होत्था–वण्णओ। तत्थ

Translated Sutra: (૧) તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહી નગર પાસે આવેલ ગુણશીલ ચૈત્યથી નીકળ્યા. નીકળીને બહાર જનપદમાં વિહાર કર્યો. તે કાળે તે સમયે કૃતંગલા નામે નગરી હતી. ઉવવાઈ સૂત્રાનુસાર નગરીનું વર્ણન જાણવું. તે કૃતંગલા નગરીની બહાર ઈશાન ખૂણામાં છત્રપલાશક નામે ચૈત્ય હતું. ઉવવાઈ સૂત્રાનુસાર ઉદ્યાનનું વર્ણન જાણવું. ત્યારે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-९

उद्देशक-३३ कुंडग्राम Gujarati 464 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तए णं से जमाली खत्तियकुमारे समणेणं भगवया महावीरेणं एवं वुत्ते समाणे हट्ठतुट्ठे समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिण-पयाहिणं करेइ, करेत्ता वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता तमेव चाउग्घंटं आसरहं दुरुहइ, दुरुहित्ता समणस्स भगवओ महावीरस्स अंतियाओ बहुसालाओ चेइयाओ पडिनिक्खमइ, पडिनिक्खमित्ता सकोरेंट मल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं महयाभडचडगर पहकरवंदपरिक्खित्ते, जेणेव खत्तियकुंडग्गामे नयरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता खत्तियकुंडग्गामं नयरं मज्झंमज्झेणं जेणेव सए गेहे जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता तुरए निगिण्हइ, निगिण्हित्ता रहं

Translated Sutra: ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમાર શ્રમણ ભગવંત મહાવીર વડે એ પ્રમાણે કહેવાતા હર્ષિત અને સંતુષ્ટ થઈને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી. યાવત્‌ વંદન નમસ્કાર કરીને, તે જ ચાતુર્ઘંટ અશ્વરથમાં આરૂઢ થઈને શ્રમણ ભગવંત મહાવીરની પાસે બહુશાલક ચૈત્યથી નીકળે છે, નીકળીને કોરંટ પુષ્પની માળાયુક્ત છત્રને ધારણ કરીને
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-९

उद्देशक-३३ कुंडग्राम Gujarati 466 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तए णं से जमाली अनगारे अन्नया कयाइ जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी–इच्छामि णं भंते! तुब्भेहिं अब्भणुण्णाए समाणे पंचहिं अनगारसएहिं सद्धिं बहिया जनवयविहारं विहरित्तए। तए णं समणे भगवं महावीरे जमालिस्स अनगारस्स एयमट्ठं नो आढाइ, नो परिजाणइ, तुसिणीए संचिट्ठइ। तए णं से जमाली अनगारे समणं भगवं महावीरं दोच्चं पि तच्चं पि एवं वयासी–इच्छामि णं भंते! तुब्भेहिं अब्भणुण्णाए समाणे पंचहिं अनगारसएहिं सद्धिं बहिया जनवयविहारं विहरित्तए। तए णं समणे भगवं महावीरे जमालिस्स अनगारस्स दोच्चं पि, तच्चं

Translated Sutra: સૂત્ર– ૪૬૬. ત્યારપછી કોઈ દિવસે જમાલિ અણગાર જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવે છે, ત્યાં આવીને શ્રમણ ભગવન્‌ મહાવીરને વંદન – નમસ્કાર કરે છે, કરીને આ પ્રમાણે કહ્યું – હે ભગવન્‌ ! આપની અનુજ્ઞા પામીને હું ૫૦૦ અણગારો સાથે બહારના જનપદ વિહારમાં વિચરવા ઇચ્છુ છું. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે, જમાલિ અણગારની આ વાતનો
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१२

उद्देशक-५ अतिपात Gujarati 546 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी–बहुजण णं भंते! अन्नमन्नस्स एवमाइक्खइ जाव एवं परूवेइ–एवं खलु राहू चंदं गेण्हति, एवं खलु राहू चंदं गेण्हति। से कहमेयं भंते! एवं? गोयमा! जण्णं से बहुजणे अन्नमन्नस्स एवमाइक्खइ जाव जे ते एवमाहंसु मिच्छं ते एवमाहंसु, अहं पुण गोयमा! एवमाइक्खामि जाव एवं परूवेमि–एवं खलु राहू देवे महिड्ढीए जाव महेसक्खे वरवत्थधरे वरमल्लधरे वरगंधधरे वराभरणधारी। राहुस्स णं देवस्स नव नामधेज्जा पन्नत्ता, तं जहा–सिंघाडए जडिलए खत्तए खरए दद्दुरे मगरे मच्छे कच्छभे कण्हसप्पे। राहुस्स णं देवस्स विमाना पंचवण्णा पन्नत्ता, तं जहा–किण्हा, नीला, लोहिया, हालिद्दा, सुक्किला।

Translated Sutra: રાજગૃહ નગરમાં યાવત્‌ ગૌતમસ્વામી આ પ્રમાણે કહે છે ભગવન્‌ ! ઘણા લોકો પરસ્પર આમ કહે છે યાવત્‌ પ્રરૂપે છે કે, – નિશ્ચે રાહુ ચંદ્રને ગ્રસે છે, નિશ્ચે રાહુ ચંદ્રને ગ્રસે છે. હે ભગવન્‌ ! તે કઈ રીતે આમ હોય? હે ગૌતમ ! જે ઘણા લોકો પરસ્પર એમ કહે છે કે પ્રરૂપણા કરે છે યાવત્‌ તે મિથ્યા કહે છે. પણ હે ગૌતમ ! હું એમ કહું છું, યાવત્‌
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१५ गोशालक

Gujarati 648 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जावं च णं आनंदे थेरे गोयमाईणं समणाणं निग्गंथाणं एयमट्ठं परिकहेइ, तावं च णं से गोसाले मंखलिपुत्ते हाला हलाए कुंभकारीए कुंभकारावणाओ पडिनिक्खमइ, पडिनिक्खमित्ता आजीविय-संघसंपरिवुडे महया अमरिसं वहमाणे सिग्घं तुरियं सावत्थिं नगरिं मज्झंमज्झेणं निग्गच्छइ, निग्गच्छित्ता जेणेव कोट्ठए चेइए, जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवाग-च्छित्ता समणस्स भगवओ महावीरस्स अदूरसामंते ठिच्चा समणं भगवं महावीरं एवं वदासी–सुट्ठु णं आउसो कासवा! ममं एवं वयासी, साहू णं आउसो कासवा! ममं एवं वयासी–गोसाले मंखलिपुत्ते ममं धम्मंतेवासी, गोसाले मंखलिपुत्ते ममं धम्मंतेवासी। जे णं

Translated Sutra: જ્યારે આનંદ સ્થવિર ગૌતમાદિ શ્રમણનિર્ગ્રન્થને આ વાત કહેતા હતા, તેટલામાં તે ગોશાલક મંખલિપુત્ર હાલાહલા કુંભારણની કુંભકારાપણથી નીકળીને, આજીવિક સંઘથી પરીવરીને મહા રોષને ધારણ કરેલો શીઘ્ર, ત્વરિત યાવત્‌ શ્રાવસ્તીનગરીની મધ્યેથી નીકળ્યો. નીકળીને કોષ્ઠક ચૈત્યમાં ભગવંત મહાવીર પાસે આવ્યો, આવીને ભગવંતની સમીપ
Chandrapragnapati ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર Ardha-Magadhi

प्राभृत-१

प्राभृत-प्राभृत-१ Gujarati 199 Sutra Upang-06 View Detail
Mool Sutra: [सूत्र] ता कहं ते राहुकम्मे आहितेति वदेज्जा? तत्थ खलु इमाओ दो पडिवत्तीओ पन्नत्ताओ। तत्थेगे एवमाहंसु–ता अत्थि णं से राहू देवे, जे णं चंदं वा सूरं वा गेण्हति–एगे एवमाहंसु १ एगे पुण एवमाहंसु–ता नत्थि णं से राहू देवे, जे णं चंदं वा सूरं वा गेण्हति–एगे एवमाहंसु २ तत्थ जेते एवमाहंसु–ता अत्थि णं से राहू देवे, जे णं चंदं वा सूरं वा गेण्हति, ते एवमाहंसु–ता राहू णं देवे चंदं वा सूरं वा गेण्हमाणे बुद्धंतेणं गिण्हित्ता बुद्धंतेणं मुयति, बुद्धंतेणं गिण्हित्ता मुद्धंतेणं मुयंति, मुद्धंतेणं गिण्हित्ता बुद्धंतेणं मुयति, मुद्धंतेणं गिण्हित्ता मुद्धंतेणं मुयति, वामभुयंतेणं गिण्हित्ता

Translated Sutra: તે રાહુકર્મ કઈ રીતે કહેલ છે ? તે વિષયમાં નિશ્ચે આ બે પ્રતિપત્તિઓ કહેલી છે – તેમાં એક એમ કહે છે કે – રાહુ નામે દેવ છે, જે ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. એક એમ કહે છે. એક વળી એમ કહે છે – જે ચંદ્ર – સૂર્યને ગ્રસે છે, તેવો રાહુ નામે કોઈ દેવ નથી. પહેલા મતવાળો કહે છે કે ચંદ્ર કે સૂર્યને ગ્રહણ કરતો રાહુ ક્યારેક અધોભાગને ગ્રહણ
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा १0 आयति स्थान

Gujarati 107 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] एवं खलु समणाउसो! मए धम्मे पन्नत्ते–इणमेव निग्गंथे पावयणे सच्चे अनुत्तरे पडिपुण्णे केवले संसुद्धे नेआउए सल्लगत्तणे सिद्धिमग्गे मुत्तिमग्गे निज्जाणमग्गे निव्वाणमग्गे अवितहमविसंधी सव्वदुक्ख-पहीणमग्गे। इत्थं ठिया जीवा सिज्झंती बुज्झंति मुच्चंति परिनिव्वायंति सव्वदुक्खाणमंतं करेंति। जस्स णं धम्मस्स निग्गंथो वा निग्गंथी वा सिक्खाए उवट्ठिए विहरमाणे पुरा दिगिंछाए पुरा पिवासाए पुरा वातातवेहिं पुट्ठे, विरूवरूवेहि य परिसहोवसग्गेहिं उदिण्णकामभोगे यावि विहरेज्जा। से य परक्कमेज्जा। से य परक्कममाणे मानुस्सेहिं कामभोगेहिं निव्वेयं गच्छेज्जा– मानुस्सगा

Translated Sutra: હે આયુષ્યમાન્‌ શ્રમણો ! મેં ધર્મનું પ્રતિપાદન કરેલ છે. આ જ નિર્ગ્રન્થ પ્રવચન સત્ય છે. યાવત્‌ સર્વ દુઃખોનો અંત કરે છે, પૂર્વવત જાણવું. કોઈ સાધુ કે સાધ્વી કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મની આરાધના માટે ઉપસ્થિત થઈને વિચરણ કરતા – યાવત્‌ – સંયમમાં પરાક્રમ કરતા માનુષિક કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે આ પ્રમાણે વિચારે કે – ૧.
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा १0 आयति स्थान

Gujarati 108 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] एवं खलु समणाउसो! मए धम्मे पन्नत्ते–से य परक्कमेज्जा। से य परक्कममाणे मानुस्सएसु कामभोगेसु निव्वेदं गच्छेजा– मानुस्सगा खलु कामभोगा अधुवा अनितिया असासता सडण पडण विद्धंसणधम्मा उच्चार पासवण खेल सिंघाण वंत पित्त सुक्क सोणियसमुब्भवा दुरुय उस्सास निस्सासा दुरुय मुत्त पुरीसपुण्णा वंतासवा पित्तासवा खेलासवा पच्छा पुरं च णं अवस्सविप्प-जहणिज्जा। संति उड्ढं देवा देवलोगंसि। ते णं तत्थ णो अन्नं देवं णो अन्नं देविं अभिजुंजिय-अभिजुंजिय परियारेंति, अप्पणामेव अप्पाणं विउव्विय-विउव्विय परियारेंति। जइ इमस्स सुचरियस्स तव नियम बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि,

Translated Sutra: હે આયુષ્યમાન્‌ શ્રમણો ! મેં ધર્મનું નિરૂપણ કરેલ છે. યાવત્‌ સંયમની સાધનામાં પરાક્રમ કરતા એવા સાધુ માનવ સંબંધી શબ્દાદિ કામ – ભોગોથી વિરક્ત થઈ જાય અને એમ વિચારે કે – માનવસંબંધી કામભોગ અધ્રુવ યાવત્‌ ત્યાજ્ય છે. ઉપર દેવલોકમાં જે દેવ છે, તે ૧. ત્યાં અન્ય દેવીઓ સાથે વિષયસેવન કરતા નથી. ૨. પરંતુ પોતાની વિકુર્વિત દેવીઓ
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा १0 आयति स्थान

Gujarati 109 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] एवं खलु समणाउसो! मए धम्मे पन्नत्ते–मानुस्सगा खलु कामभोगा अधुवा अनितिया असासता सडण पडण विद्धंसणधम्मा उच्चार पासवण खेल सिंधाण वंत पित्त सुक्क सोणियसमुब्भवा दुरुय उस्सास निस्सासा दुरुय मुत्त पुरीसपुण्णा वंतासवा पित्तासवा खेलासवा पच्छा पुरं च णं अवस्सविप्प-जहणिज्जा। संति उड्ढं देवा देवलोगंसि। ते णं तत्थ नो अन्नं देवं णो अन्नं देविं अभिजुंजिय-अभि-जुंजिय परियारेंति, नो अप्पनिच्चियाओ देवीओ अभिजुंजिय-अभिजुंजिय परियारेंति, नो अप्पणामेव अप्पाणं विउव्विय-विउव्विय परियारेंति। जइ इमस्स सुचरियस्स तव नियम बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि तं अहमवि आगमेस्साइं

Translated Sutra: હે આયુષ્યમાન્‌ શ્રમણો ! મેં ધર્મનું પ્રરૂપણ કરેલું છે યાવત્‌ સંયમની સાધનામાં પરાક્રમ કરતો એવો નિર્ગ્રન્થ માનવ સંબંધી કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે એમ વિચારે કે – માનવ સંબંધી કામભોગ અધ્રુવ અને ત્યાજ્ય છે. જે ઉપર દેવલોકમાં દેવ છે, તે ત્યાં – ૧. બીજા દેવોની દેવી સાથે વિષય સેવન કરતા નથી. ૨. સ્વયંની વિકુર્વિત
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा १0 आयति स्थान

Gujarati 110 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] एवं खलु समणाउसो! मए धम्मे पन्नत्ते– से य परक्कममाणे दिव्वमानुस्सेहिं कामभोगेहिं निव्वेदं गच्छेज्जा– मानुस्सगा कामभोगा अधुवा अनितिया असासता सडण पडण विद्धंसणधम्मा उच्चार पासवण खेल सिंघाण वंत पित्त सुक्क सोणियसमुब्भवा दुरुय उस्सास निस्सासा दुरुय मुत्त पुरोसपुण्णा वंतासवा पित्तासवा खेलासवा पच्छा पुरं च णं अवस्स विप्पजहणिज्जा। दिव्वावि खलु कामभोगा अधुवा अनितिया असासता चला चयणधम्मा पुनरागमणिज्जा पच्छा पुव्वं च णं अवस्स विप्पजहणिज्जा। जइ इमस्स सुचरियस्स तव नियम बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, तं अहमवि आगमेस्साणं से जे इमे भवंति उग्गपुत्ता

Translated Sutra: હે આયુષ્માન્‌ શ્રમણો! મેં ધર્મનું પ્રતિપાદન કરેલ છે યાવત્‌ સંયમ સાધનામાં પરાક્રમ કરતો નિર્ગ્રન્થ દિવ્ય અને માનુષિક કામભોગોથી વિરક્ત થઈ એમ વિચારે કે – માનુષિક કામભોગ અધ્રુવ યાવત્‌ ત્યાજ્ય છે. દેવ સંબંધી કામભોગ પણ અધ્રુવ, અનિત્ય, શાશ્વત, ચલાચલ સ્વભાવવાળા, જન્મ – મરણ વધારનારા અને પહેલાં કે પછી અવશ્ય ત્યાજ્ય
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा १0 आयति स्थान

Gujarati 111 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] एवं खलु समणाउसो! मए धम्मे पन्नत्ते– से य परक्कममाणे दिव्वमानुस्सेहिं कामभोगेहिं निव्वेदं गच्छेज्जा। मानुस्सगा खलु कामभोगा अधुवा अनितिया असासता सडण पडण विद्धंसणधम्मा उच्चार पासवण खेल सिंघाण वंत पित्त सुक्क सोणियसमुब्भवा दुरुय उस्सास निस्सासा दुरुय मुत्त पुरीसपुण्णा वंतासवा पित्तासवा खेलासवा पच्छा पुरं च णं अवस्स विप्पजहणिज्जा दिव्वावि खलु कामभोगा अधुवा अनितिया असासता चला चयणधम्मा पुनरागमणिज्जा पच्छा पुव्वं च णं अवस्स-विप्पजहणिज्जा जइ इमस्स सुचरियस्स तव नियम बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, तं अहमवि आगमेस्साणं जाइं इमाइं अंतकुलाणि वा

Translated Sutra: હે આયુષ્યમાન્‌ શ્રમણો ! મેં ધર્મનું નિરૂપણ કરેલ છે યથાવત્‌ સંયમની સાધનામાં પ્રયત્ન કરતો સાધુ દિવ્ય માનુષિક કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે એમ વિચારે કે, માનુષિક કામભોગો અધ્રુવ યાવત્‌ ત્યાજ્ય છે. દિવ્ય કામભોગો પણ અધ્રુવ યાવત્‌ ભવ – પરંપરાને વધારનાર છે. તથા પહેલાં કે પછી અવશ્ય ત્યાજ્ય છે. જો સમ્યક્‌ પ્રકારથી
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८ आचारप्रणिधि

Gujarati 379 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] अतिंतिणे अचवले अप्पभासी मियासणे । हवेज्ज उयरे दंते थोवं लद्धुं न खिंसए ॥

Translated Sutra: સૂત્ર– ૩૭૯. સાધુ આહાર ન મળે કે નીરસ મળે ત્યારે બબડાટ ન કરે, ચંચળતા ન કરે, અલ્પભાષી, મિતભોજી અને ઉદરનો દમન કરનાર થાય, થોડું મળે તો પણ દાતાને ન નિંદે. સૂત્ર– ૩૮૦. કોઈ જીવનો તિરસ્કાર ન કરે, ઉત્કર્ષ પણ પ્રગટ ન કરે, શ્રુત – લાભ – જાતિ – તપ – બુદ્ધિનો મદ ન કરે. સૂત્ર– ૩૮૧. જાણતા કે અજાણતા કોઈ અધાર્મિક કૃત્ય થઈ જાય તો તુરંત
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८ आचारप्रणिधि

Gujarati 391 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] राइनिएसु विनयं पउंजे धुवसीलयं सययं न हावएज्जा । कुम्मो व्व अल्लीणपलीनगुत्तो परक्कमेज्जा तवसंजमम्मि ॥

Translated Sutra: સૂત્ર– ૩૯૧. સાધુ, રત્નાધિકો પ્રત્યે વિનયી બને, ધ્રુવશીલતાને કદાપિ ન ત્યાગે, કાચબાની જેમ આલીન – પ્રલીન ગુપ્ત થઈને તપ અને સંયમમાં પરાક્રમ કરે. સૂત્ર– ૩૯૨. સાધુ નિદ્રાને બહુ ન કરે, અતિ હાસ્યને પણ વર્જિત કરે, પારસ્પારિક વિકથામાં રમણ ન કરે, સદા સ્વાધ્યાયમાં રત રહે. સૂત્ર– ૩૯૩. સાધુ આળસ રહિત થઈ શ્રમણ – ધર્મમાં યોગોને
Dashvaikalik દશવૈકાલિક સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१० सभिक्षु

Gujarati 490 Gatha Mool-03 View Detail
Mool Sutra: [गाथा] चत्तारि वमे सया कसाए धुवजोगी य हवेज्ज बुद्धवयणे । अहणे निज्जायरूवरयए गिहिजोगं परिवज्जए जे स भिक्खू ॥

Translated Sutra: સૂત્ર– ૪૯૦. જે ચાર કષાયોનું વમન કરે છે, તીર્થંકરોના પ્રવચનમાં સદા ધ્રુવયોગી રહે છે, અકિંચન છે, સ્વયં સોના અને ચાંદીથી મુક્ત છે, ગૃહસ્થનો યોગ કરતો નથી, તે ભિક્ષુ છે. સૂત્ર– ૪૯૧. જે સમ્યગ્‌દૃષ્ટિ છે, જે સદા અમૂઢ છે, જ્ઞાન – તપ – સંયમમાં આસ્થાવાન છે, તથા તપથી પાપકર્મોને નષ્ટ કરે છે અને જે મન, વચન, કાયાથી સુસંવૃત્ત છે,
Ganividya ગણિવિદ્યા Ardha-Magadhi

चतुर्थद्वारं करणं

Gujarati 42 Gatha Painna-08 View Detail
Mool Sutra: [गाथा] बव बालवं च तह कोलवं च थीलोयणं गराइं च । वणियं विट्ठी य तहा सुद्धपडिवए निसाईया ॥

Translated Sutra: સૂત્ર– ૪૨. બવ, બાલવ, કોલવ, સ્ત્રીલોચન, ગર – આદિ, વણિજ, વિષ્ટી, એ શુક્લ પક્ષના નિશાદિ કરણો છે. સૂત્ર– ૪૩. શકુનિ, ચતુષ્પાદ, નાગ, કિંસ્તુઘ્ન એ ધ્રુવ કરણો છે. કૃષ્ણ ચૌદશની રાત્રિના શકુનિકરણ હોય છે. સૂત્ર– ૪૪. તિથિને બમણી કરી અંધારી રાત ન ગણતા સાત વડે ભાગ કરતા જે શેષ ભાગ રહે તે કરણ. સામાન્ય વ્યવહારમાં એક તિથિના બે કરણ કહ્યા
Gyatadharmakatha ધર્મકથાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-१ उत्क्षिप्तज्ञान

Gujarati 32 Sutra Ang-06 View Detail
Mool Sutra: [सूत्र] तुमं सि णं जाया! अम्हं एगे पुत्ते इट्ठे कंते पिए मणुण्णे मणामे थेज्जे वेसासिए सम्मए बहुमए अनुमए भंडकरंडगसमाणे रयणे रयणभूए जीविय-उस्सासिए हियय-णंदि-जणणे उंबरपुप्फं व दुल्लहे सवणयाए, किमंग पुण पासणयाए? नो खलु जाया! अम्हे इच्छामो खणमवि विप्पओगं संहित्तए। तं भुंजाहि ताव जाया! विपुले मानुस्सए कामभोगे जाव ताव वयं जीवामो। तओ पच्छा अम्हेहिं कालगएहिं परिणयवए वड्ढिय-कुलवंसतंतु-कज्जम्मि निरावयक्खे समणस्स भगवओ महावीरस्स अंतिए मुंडे भवित्ता अगाराओ अनगारियं पव्वइस्ससि। तए णं से मेहे कुमारे अम्मापिऊहिं एवं वुत्ते समाणे अम्मापियरो एवं वयासी–तहेव णं तं अम्मो! जहेव णं

Translated Sutra: હે પુત્ર! તું અમારો એક જ પુત્ર છે, અમને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ, વિશ્રામનું સ્થાન છો. અમોને સમ્મત, બહુમત, અનુમત ભાંડ – કરંડક સમાન છો. તું અમારે રત્ન, રત્નરૂપ, જીવિતના ઉચ્છ્‌વાસ સમાન, હૃદયમાં આનંદનો જનક, ઉંબર પુષ્પ સમાન છો. તારું નામ શ્રવણ પણ દુર્લભ છે, તો દર્શનની વાત જ શું કરવી ? હે પુત્ર ! ક્ષણભરને માટે અમે તારો
Jambudwippragnapati જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર Ardha-Magadhi

वक्षस्कार १ भरतक्षेत्र

Gujarati 4 Sutra Upang-07 View Detail
Mool Sutra: [सूत्र] से णं एगाए वइरामईए जगईए सव्वओ समंता संपरिक्खित्ते। सा णं जगई अट्ठ जोयणाइं उड्ढं उच्चत्तेणं, मूले बारस जोयणाइं विक्खंभेणं, मज्झे अट्ठ जोयणाइं विक्खंभेणं, उवरिं चत्तारि जोयणाइं विक्खंभेणं, मूले विच्छिण्णा, मज्झे संक्खित्ता, उवरिं तनुया गोपुच्छसंठाणसंठिया सव्ववइरामई अच्छा सण्हा लण्हा घट्ठा मट्ठा नीरया निम्मला निप्पंका निक्कंकडच्छाया सप्पभा समिरीया सउज्जोया पासादीया दरिसणिज्जा अभिरूवा पडिरूवा। सा णं जगई एगेणं महंतगवक्खकडएणं सव्वओ समंता संपरिक्खित्ता। से णं गवक्खकडए अद्धजोयणं उड्ढं उच्चत्तेणं पंच धनुसयाइं विक्खंभेणं सव्वरयणामए अच्छे जाव पडिरूवे। तीसे

Translated Sutra: તે એક વજ્રમય જગતી દ્વારા ચોતરફથી વીંટળાયેલ છે. તે જગતી આઠ યોજન ઊંચી, મૂળમાં ૧૨ – યોજન વિષ્કંભથી, મધ્યે આઠ યોજન વિષ્કંભથી, ઉપર ચાર યોજન વિષ્કંભથી છે. મૂળમાં વિસ્તીર્ણ, મધ્યે સંક્ષિપ્ત, ઉપર પાતળી છે. ગોપુચ્છ સંસ્થાનથી સંસ્થિત છે. સર્વ વજ્રમયી, સ્વચ્છ, સુકોમળ, ઘસેલી, માંજેલી, રજરહિત, નિર્મળ, નિષ્પંક, નિષ્કંટક છાયા,
Jambudwippragnapati જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર Ardha-Magadhi

वक्षस्कार १ भरतक्षेत्र

Gujarati 19 Sutra Upang-07 View Detail
Mool Sutra: [सूत्र] से केणट्ठेणं भंते! एवं वुच्चइ–वेयड्ढे पव्वए वेयड्ढे पव्वए? गोयमा! वेयड्ढे णं पव्वए भरहं वासं दुहा विभयमाणे-विभयमाणे चिट्ठइ, तं जहा–दाहिणड्ढभरहं च उत्तरड्ढभरहं च। वेयड्ढगिरिकुमारे य एत्थ देवे महिड्ढीए जाव पलिओवमट्ठिईए परिव-सइ। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–वेयड्ढे पव्वए वेयड्ढे पव्वए। अदुत्तरं च णं गोयमा! वेयड्ढस्स पव्वयस्स सासए नामधेज्जे पन्नत्ते–जं न कयाइ न आसि न कयाइ न अत्थि, न कयाइ न भविस्सइ, भुविं च, भवइ य, भविस्सइ य, धुवे नियए सासए अक्खए अव्वए अवट्ठिए निच्चे।

Translated Sutra: સૂત્ર– ૧૯. ભગવન્‌ ! વૈતાઢ્ય પર્વતને વૈતાઢ્ય પર્વત કેમ કહે છે ? ગૌતમ ! વૈતાઢ્ય પર્વત ભરતક્ષેત્રને બે ભાગમાં વિભક્ત કરતો રહેલ છે. તે આ પ્રમાણે – દાક્ષિણાર્દ્ધ ભરત, ઉત્તરાર્દ્ધ ભરત. અહીં મહર્દ્ધિક યાવત્‌ પલ્યોપમ સ્થિતિક વૈતાઢ્યકુમાર દેવ વસે છે. તેથી હે ગૌતમ! એમ કહેવાય છે – વૈતાઢ્ય પર્વત એ વૈતાઢ્ય પર્વત કહેવાય છે. અથવા
Jambudwippragnapati જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર Ardha-Magadhi

वक्षस्कार ३ भरतचक्री

Gujarati 105 Sutra Upang-07 View Detail
Mool Sutra: [सूत्र] तए णं से भरहे राया गंगाए महानईए पच्चत्थिमिल्ले कूले दुवालसजोयणायामं नवजोयणविच्छिण्णं वरनगरसरिच्छं विजयखंधावारणिवेसं करेइ, करेत्ता वड्ढइरयणं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–खिप्पामेव भो देवानुप्पिया! मम आवासं पोसहसालं च करेहि, करेत्ता ममेयमाणत्तियं पच्चप्पिणाहि। तए णं से वड्ढइरयणे भरहेणं रन्ना एवं वुत्ते समाणे हट्ठतुट्ठ-चित्तमानंदिए नंदिए पीइमणे परमसोमणस्सिए हरिसवसविसप्पमाणहियए करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु एवं सामी! तहत्ति आणाए विनएणं वयणं पडिसुनेइ, पडिसुणेत्ता भरहस्स रन्नो आवसहं पोसहसालं च करेइ, करेत्ता एयमाणत्तियं खिप्पामेव

Translated Sutra: સૂત્ર– ૧૦૫. ત્યારપછી તે ભરતરાજા ગંગા મહાનદીના પશ્ચિમી કિનારે બાર યોજન લાંબી, નવ યોજન પહોળી યાવત્‌ વિજય છાવણીનો પડાવ નાંખે છે. બાકીનું પૂર્વવત્‌ યાવત્‌ નિધિરત્નો આશ્રીને અઠ્ઠમભક્ત ગ્રહણ કરે છે. ત્યારે તે ભરત રાજા પૌષધશાળામાં રહ્યો યાવત્‌ નિધિ રત્નને મનમાં ધ્યાન કરતો રહે છે. તે નિધિઓ અપરિમિત, રક્ત રત્નવાળી,
Jambudwippragnapati જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર Ardha-Magadhi

वक्षस्कार ३ भरतचक्री

Gujarati 126 Sutra Upang-07 View Detail
Mool Sutra: [सूत्र] भरहे य एत्थ देवे महिड्ढीए महज्जुईए महाबले महायसे महासोक्खे महानुभागे। पलिओवमट्ठिईए परिवसइ। से एएणट्ठेणं गोयमा! एवं वुच्चइ–भरहे वासे भरहे वासे। अदुत्तरं च णं गोयमा! भरहस्स वासस्स सासए नामधेज्जे पन्नत्ते–जं ण कयाइ ण आसि ण कयाइ नत्थि ण कयाइ ण भविस्सइ, भुविं च भवइ य भविस्सइ य धुवे नियए सासए अक्खए अव्वए अवट्ठिए निच्चे भरहे वासे।

Translated Sutra: અહીં ભરતક્ષેત્રમાં મહર્દ્ધિક, મહાદ્યુતિક યાવત્‌ પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે, તેથી હે ગૌતમ! તે ભરતક્ષેત્ર કહેવાય છે. અથવા હે ગૌતમ! ભરતક્ષેત્રનું શાશ્વત નામ કહેલ છે. જે કદી ન હતું – નથી કે નહીં હોય એમ નથી પણ હતું – છે અને રહેશે. તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્ય ભરતક્ષેત્ર છે.
Jambudwippragnapati જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર Ardha-Magadhi

वक्षस्कार ४ क्षुद्र हिमवंत

Gujarati 151 Sutra Upang-07 View Detail
Mool Sutra: [सूत्र] कहि णं भंते! उत्तरकुराए कुराए जंबूपेढे नामं पेढे पन्नत्ते? गोयमा! निलवंतस्स वासहरपव्वयस्स दक्खिणेणं, मंदरस्स उत्तरेणं, मालवंतस्स वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, सीयाए महानईए पुरत्थि-मिल्ले कूले, एत्थ णं उत्तरकुराए कुराए जंबूपेढे नामं पेढे पन्नत्ते–पंच जोयणसयाइं आयामविक्खंभेणं, पन्नरस एक्कासीयाइं जोयणसयाइं किंचिविसेसाहियाइं परिक्खेवेणं, बहुमज्झदेसभाए बारस जोयणाइं बाहल्लेणं, तयनंतरं च णं मायाए-मायाए पदेसपरिहाणीए परिहायमाणे-परिहायमाणे सव्वेसु णं चरिमपेरंतेसु दो-दो गाउयाइं बाहल्लेणं, सव्वजंबूणयामए अच्छे। से णं एगाए पउमवरवेइयाए एगेण य वनसंडेणं सव्वओ

Translated Sutra: સૂત્ર– ૧૫૧. ઉત્તરકુરુમાં જંબૂપીઠ નામે પીઠ ક્યાં કહેલ છે ? ગૌતમ ! નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, મેરુની ઉત્તરે, માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, સીતા મહાનદીના પૂર્વ કિનારે આ ઉત્તરકુરુ ક્ષેત્રમાં જંબૂપીઠ નામક પીઠ કહેલ છે. તે ૫૦૦ યોજન લાંબી – પહોળી, કંઈક વિશેષ ૧૫૮૧ યોજન – પરિધિથી છે. તેના બહુમધ્ય દેશભાગમાં
Jambudwippragnapati જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર Ardha-Magadhi

वक्षस्कार ७ ज्योतिष्क

Gujarati 361 Sutra Upang-07 View Detail
Mool Sutra: [सूत्र] जंबुद्दीवे णं भंते! दीवे केवइया पंचिंदियरयणसया सव्वग्गेणं पन्नत्ता? गोयमा! दो दसुत्तरा पंचिंदिय-रयणसया सव्वग्गेणं पन्नत्ता। जंबुद्दीवे णं भंते! दीवे जहन्नपए वा उक्कोसपए वा केवइया पंचिंदियरयणसया परिभोगत्ताए हव्वमागच्छंति? गोयमा! जहन्नपए अट्ठावीसं, उक्कोसपए दोन्नि दसुत्तरा पंचिंदियरयणसया परिभोगत्ताए हव्वमागच्छंति। जंबुद्दीवे णं भंते! दीवे केवइया एगिंदियरयणसया सव्वग्गेणं पन्नत्ता? गोयमा! दो दसुत्तरा एगिंदियरयणसया सव्वग्गेणं पन्नत्ता।

Translated Sutra: સૂત્ર– ૩૬૧. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપ કેટલી લંબાઈ – પહોળાઈથી, કેટલી પરિધિથી, કેટલા ઉદ્વેધથી, કેટલા ઉર્ધ્વ ઉચ્ચત્વથી, કેટલો સર્વાગ્રથી – બંને મળીને કહેલ છે ? ગૌતમ ! ૧. જંબૂદ્વીપ દ્વીપમાં લંબાઈ અને પહોળાઈ એક લાખ યોજન છે. ૨. તેની પરિધિ – ૩,૧૬,૨૨૭ યોજન, ૩ કોશ, ૧૨૮ ધનુષ અને ૧૩|| અંગુલથી કંઈક વિશેષ કહેલી છે. ૩. જંબૂદ્વીપ દ્વીપનો
Jivajivabhigam જીવાભિગમ ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

चतुर्विध जीव प्रतिपत्ति

द्वीप समुद्र Gujarati 163 Sutra Upang-03 View Detail
Mool Sutra: [सूत्र] तीसे णं जगतीए उप्पिं बहुमज्झदेसभाए, एत्थ णं महई एगा पउमवरवेदिया पन्नत्ता, सा णं पउमवर वेदिया अद्धजोयणं उड्ढं उच्चत्तेणं, पंच धनुसयाइं विक्खंभेणं, जगतीसमिया परिक्खेवेणं सव्वरयणामई अच्छा जाव पडिरूवा। तीसे णं पउमवरवेइयाए अयमेयारूवे वण्णावासे पन्नत्ते, तं जहा–वइरामया नेमा रिट्ठामया पइट्ठाणा वेरुलियामया खंभा सुवण्णरुप्पामया फलगा लोहितक्खमईओ सूईओ वइरामया संधी नानामणिमया कलेवरा नानामणिमया कलेवरसंघाडा नानामणिमया रूवा नानामणिमया रूवसंघाडा अंकामया पक्खा पक्खवाहाओ जोतिरसामया वंसा वंसकवेल्लुया रययामईओ पट्टियाओ जातरूवमईओ ओहाडणीओ वइरामईओ उवरिपुंछणीओ

Translated Sutra: તે જગતીની ઉપર બહુમધ્ય દેશભાગમાં અહીં એક મોટી પદ્મવર વેદિકા છે. તે પદ્મવર વેદિકા ઉર્ધ્વ ઉચ્ચત્વથી અર્દ્ધ યોજન, ૫૦૦ ધનુષ વિષ્કંભથી, સર્વરત્નમય, જગતી સમાન પરિધિથી છે. તથા સર્વ રત્નમયી, સ્વચ્છ યાવત્‌ પ્રતિરૂપ છે. તે પદ્મવર વેદિકાનું વર્ણન આ પ્રમાણે છે – વજ્રમય નેમ, રિષ્ટરત્નમય પ્રતિષ્ઠાન, વૈડૂર્યમય સ્તંભ, સોના
Jivajivabhigam જીવાભિગમ ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

चतुर्विध जीव प्रतिपत्ति

नैरयिक उद्देशक-१ Gujarati 92 Sutra Upang-03 View Detail
Mool Sutra: [सूत्र] इमा णं भंते! रयणप्पभा पुढवी किं सासत्ता? असासता? गोयमा! सिय सासता, सिय असासता। से केणट्ठेणं भंते! एवं वुच्चइसिय सासता सिय असासता? गोयमा! दव्वट्ठयाए सासता, वण्णपज्जवेहिं गंधपज्जवेहिं रसपज्जवेहिं फासपज्जवेहिं असासता। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चति–सिय सासता, सिय असासता। एवं जाव अधेसत्तमा। इमा णं भंते! रयणप्पभा पुढवी कालतो केवच्चिरं होइ? गोयमा! न कयाइ न आसि, न कयाइ नत्थि, न कयाइ न भविस्सति। भुविं च भवइ य भविस्सति य धुवा नियया सासया अक्खया अव्वया अवट्ठिता निच्चा। एवं जाव अधेसत्तमा।

Translated Sutra: ભગવન્‌ ! આ રત્નપ્રભા પૃથ્વી શું શાશ્વત છે કે અશાશ્વત ? ગૌતમ ! કંઈક શાશ્વત – કંઈક અશાશ્વત છે. ભગવન્‌ ! એવું કેમ કહ્યું ? ગૌતમ ! દ્રવ્યાર્થતાથી શાશ્વત, વર્ણ – ગંધ – રસ – સ્પર્શ પર્યાયોથી અશાશ્વત છે, તેથી હે ગૌતમ ! એવું કહ્યું કે – કંઈક શાશ્વત – કંઈક અશાશ્વત છે. એ રીતે અધઃસપ્તમી સુધી કહેવું. ભગવન્‌ ! આ રત્નપ્રભાપૃથ્વી
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ कुशील लक्षण

Gujarati 492 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] (१) से भयवं जइ एवं ता किं पंच-मंगलस्स णं उवहाणं कायव्वं (२) गोयमा पढमं नाणं तओ दया, दयाए य सव्व-जग-जीव-पाण-भूय-सत्ताणं अत्तसम-दरिसित्तं (३) सव्व-जग-जीव-पाण-भूय-सत्ताणं-अत्तसम-दंसणाओ य तेसिं चेव संघट्टण-परियावण-किलावणोद्दावणाइ-दुक्खु-पायण-भय-विवज्जणं, (४) तओ अणासवो, अणासवाओ य संवुडासवदारत्तं, संवुडासव-दारत्तेणं च दमो पसमो (५) तओ य सम-सत्तु-मित्त-पक्खया, सम-सत्तु-मित्त-पक्खयाए य अराग-दोसत्तं, तओ य अकोहया अमाणया अमायया अलोभया, अकोह-माण-माया-लोभयाए य अकसायत्तं (६) तओ य सम्मत्तं, समत्ताओ य जीवाइ-पयत्थ-परिन्नाणं, तओ य सव्वत्थ-अपडिबद्धत्तं, सव्वत्थापडिबद्धत्तेण य अन्नाण-मोह-मिच्छत्तक्खयं (७)

Translated Sutra: ભગવન્‌ ! જો એમ છે તો શું પંચમંગલના ઉપધાન કરવા જોઈએ ? ગૌતમ ! પહેલું જ્ઞાન – પછી દયા એટલે સંયમ અર્થાત્‌ જ્ઞાનથી ચારિત્ર – દયા પાલન થાય છે. દયાથી સર્વ જગતના તમામ જીવો, પ્રાણો, ભૂતો, સત્ત્વોને પોતાના સમાન દેખનારો થાય છે. તેથી બીજા જીવોને સંઘટ્ટન કરવા, પરિતાપના – કિલામણા – ઉપદ્રવાદિ દુઃખ ઉત્પાદન કરવા, ભય પમાડવા, ત્રાસ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 837 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं जे णं केई आयरिए, इ वा मयहरए, इ वा असई कहिंचि कयाई तहाविहं संविहाणगमासज्ज इणमो निग्गंथं पवयणमन्नहा पन्नवेज्जा, से णं किं पावेज्जा गोयमा जं सावज्जायरिएणं पावियं। से भयवं कयरे णं से सावज्जयरिए किं वा तेणं पावियं ति। गोयमा णं इओ य उसभादि तित्थंकर चउवीसिगाए अनंतेणं कालेणं जा अतीता अन्ना चउवीसिगा तीए जारिसो अहयं तारिसो चेव सत्त रयणी पमाणेणं जगच्छेरय भूयो देविंद विंदवं-दिओ पवर वर धम्मसिरी नाम चरम धम्मतित्थंकरो अहेसि। तस्से य तित्थे सत्त अच्छेरगे पभूए। अहन्नया परिनिव्वुडस्स णं तस्स तित्थंकरस्स कालक्कमेणं असंजयाणं सक्कार कारवणे नाम अच्छेरगे वहिउमारद्धे। तत्थ

Translated Sutra: ભગવન્‌ ! જે કોઈ આચાર્ય જે ગચ્છનાયક વારંવાર કોઈક પ્રકારે કદાચિત તેવા પ્રકારનું કારણ પામીને આ નિર્ગ્રન્થ પ્રવચનને વિપરીત રૂપે પ્રરૂપે તો તેવા કાર્યથી તેનું કેવું ફળ મળે ? ગૌતમ ! જે સાવદ્યાચાર્યએ મેળવ્યું તેવું અશુભ ફળ મેળવે. ભગવન્‌! તે સાવદ્યાચાર્ય કોણ હતા ? તેણે શું અશુભ ફળ મેળવ્યું ? ગૌતમ ! આ ઋષભાદિ તીર્થંકરની
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 1147 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] भयवं नाहं वियाणामि, लक्खणदेवी हु अज्जिया। जा अणुकलुसमगीयत्थत्ता काउं पत्ता दुक्ख-परंपरं॥

Translated Sutra: ભગવન્‌ ! લક્ષ્મણા આર્યા જે અગીતાર્થ અને કલુષતાવાળી હતી. તેમજ તે કારણે દુઃખ પરંપરા પામીને હું જાણતો નથી. ગૌતમ ! પાંચ ભરત અને પાંચ ઐરવતમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીના સર્વકાળમાં એક એક ચોવીસ શાશ્વત અને અવચ્છિન્નપણે થઈ હતી થાય છે અને થશે. અનાદિ અનંત એવા આ સંસારમાં આ અતિધ્રુવ વસ્તુ છે. જગતની સ્થિતિ કાયમ ટકવાની છે. ગૌતમ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ प्रायश्चित् सूत्रं

चूलिका-१ एकांत निर्जरा

Gujarati 1483 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] भयवं को उण सो सुसढो कयरा वा सा जयणा जं अजाणमाणस्स णं तस्स आलोइय-निंदिय गरहिओ वि कय-पायच्छित्तस्सा वि संसारं नो विणिट्ठियं ति। गोयमा जयणा नाम अट्ठारसण्हं सीलंग सहस्साणं सत्तरसविहस्स णं संजमस्स चोद्दसण्हं भूयगामाणं तेरसण्हं किरियाठाणाणं सबज्झ-ब्भंतरस्स णं दुवालस-विहस्स णं तवोणुट्ठाणस्स दुवालसाणं, भिक्खू-पडिमाणं, दसविहस्स णं समणधम्मस्स, णवण्हं चेव बंभगुत्तीणं, अट्ठण्हं तु पवयण-माईणं, सत्तण्हं चेव पाणपिंडेसणाणं, छण्हं तु जीवनिकायाणं, पंचण्हं तु महव्वयाणं, तिण्हं तु चेव गुत्तीणं। ... जाव णं तिण्हमेव सम्मद्दंसण-नाण-चरित्ताणं तिण्हं तु भिक्खू कंतार-दुब्भिक्खायंकाईसु

Translated Sutra: હે ભગવન્‌ ! તે સુસઢ કોણ હતો ? તે જયણા કેવા પ્રકારે હતી કે અજ્ઞાનપણાના કારણે આલોચના, નિંદણા, ગર્હણા, પ્રાયશ્ચિત્ત સેવન કરવા છતાં તેનો સંસાર નાશ પામ્યો નહીં ? હે ગૌતમ ! જયણા તે કહેવાય જે ૧૮૦૦૦ શીલના અંગો, ૧૭ – પ્રકારનો સંયમ, ૧૪ – પ્રકારના જીવના ભેદો, ૧૩ – ક્રિયાના સ્થાનકો, બાહ્ય અને અભ્યંતર ભેદવાળો ૧૨ – પ્રકારનો તપ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८

चूलिका-२ सुषाढ अनगारकथा

Gujarati 1484 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं केणं अट्ठेणं एवं वुच्चइ ते णं काले णं ते णं समएणं सुसढणामधेज्जे अनगारे हभूयवं। तेणं च एगेगस्स णं पक्खस्संतो पभूय-ट्ठाणिओ आलोयणाओ विदिन्नाओ सुमहंताइं च। अच्चंत घोर सुदुक्कराइं पायच्छित्ताइं समनुचिन्नाइं। तहा वि तेणं विरएणं विसोहिपयं न समुवलद्धं ति एतेणं अट्ठेणं एवं वुच्चइ। से भयवं केरिसा उ णं तस्स सुसढस्स वत्तव्वया गोयमा अत्थि इहं चेव भारहेवासे, अवंती नाम जनवओ। तत्थ य संबुक्के नामं खेडगे। तम्मि य जम्मदरिद्दे निम्मेरे निक्किवे किविणे निरणुकंपे अइकूरे निक्कलुणे णित्तिंसे रोद्दे चंडरोद्दे पयंडदंडे पावे अभिग्गहिय मिच्छादिट्ठी अणुच्चरिय नामधेज्जे

Translated Sutra: હે ભગવન્‌ ! કયા કારણથી આમ કહ્યું ? તે કાળે, તે સમયે અહીં સુસઢ નામે એક અણગાર હતો. તેણે એક એક પક્ષની અંદર ઘણા અસંયમ સ્થાનકોની આલોચના આપી અને અતિ મહાન ઘોર દુષ્કર પ્રાયશ્ચિત્તોનું સેવન કર્યું. તો પણ તે વિચારોને વિશુદ્ધિ પદ પ્રાપ્ત ન થયું. આ કારણે એમ કહેવાયું. ભગવન્‌ ! તે સુસઢની વક્તવ્યતા કેવા પ્રકારે છે ? ગૌતમ ! આ ભારતવર્ષમાં
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८

चूलिका-२ सुषाढ अनगारकथा

Gujarati 1526 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं कयराओ य तेणं जयणा न विन्नाया, जओ णं तं तारिसं सुदुक्करं कायकेसं काऊणं पि तहा वि णं भमिहिइ सुइरं तु संसारे गोयमा जयणा णाम अट्ठारसण्हं सीलंग सहस्साणं संपुन्नाणं अखंडिय विराहियाणं जावज्जीव महण्णि-साणुसमयं धारणं कसिणं संजम किरियं अनुमन्नंति। तं च तेण न विण्णायंति। ते णं तु से अहन्ने भमिहिइ सुइरं तु संसारे। से भयवं केणं अट्ठेणं तं च तेणं न विण्णायंति गोयमा ते णं जावइए कायकेसे कए तावइयस्स अद्ध भागेणेव जइ से बाहिर पाणगं विवज्जंते ता सिद्धीए मनुवयंते नवरं तु तेण बाहिर पाणगे परिभुत्ते बाहिरपाणग परिभोइस्स णं गोयमा बहूए वि कायकेसे णिरत्थगे हवेज्जा। जओ णं गोयमा

Translated Sutra: હે ભગવન્‌ ! તેણે કઈ જયણા ન જાણી, કે જેના કારણે તેવા પ્રકારના દુષ્કર કાય કલેશ કરીને પણ તે પ્રકારે લાંબો કાળ સુધી તે સુસઢ સંસારમાં ભ્રમણ કરશે ? હે ગૌતમ ! જયણા તેને કહેવાય કે ૧૮૦૦૦ શીલના સંપૂર્ણ અંગો અખંડિત અને અવિરાધિતપણે યાવજ્જીવ રાત – દિવસ દરેકે દરેક સમયે ધારણ કરીને રાખે. તેમજ સમગ્ર સંયમ ક્રિયાને બરાબર સેવે. તે
Nandisutra નન્દીસૂત્ર Ardha-Magadhi

नन्दीसूत्र

Gujarati 157 Sutra Chulika-01 View Detail
Mool Sutra: [सूत्र] इच्चेइयं दुवालसंगं गणिपिडगं तीए काले अनंता जीवा आणाए विराहित्ता चाउरंतं संसारकंतारं अनुपरियट्टिंसु। इच्चेइयं दुवालसंगं गणिपिडगं पडुप्पण्णकाले परित्ता जीवा आणाए विराहित्ता चाउरंतं संसारकंतारं अनुपरियट्टंति। इच्चेइयं संसारकंतारं अनुपरियट्टिस्संति। इच्चेइयं दुवालसंगं गणिपिडगं तीए काले अनंता जीवा आणाए आराहित्ता चाउरंतं संसारकंतारं वीईवइंसु। इच्चेइयं दुवालसंगं गणिपिडगं पडुप्पन्नकाले परित्ता जीवा आणाए आराहित्ता चाउरंतं संसार-कंतारं वीईवयंति। इच्चेइयं दुवालसंगं गणिपिडगं अनागए काले अनंता जीवा आणाए आराहित्ता चाउरंतं संसार कंतारं वीईवइस्संति। इच्चेइयं

Translated Sutra: [૧] આવા આ દ્વાદશાંગ ગણિપિટકમાં વર્ણવેલ પ્રભુ આજ્ઞાની ભૂતકાળમાં અનંત જીવોએ વિરાધના કરીને ચાર ગતિ રૂપ સંસાર કંતારમાં ભ્રમણ કર્યું. આવા આ દ્વાદશાંગ ગણિપિટકમાં વર્ણવેલ પ્રભુ આજ્ઞાની વર્તમાનકાળમાં પરિમિત જીવો વિરાધના કરીને ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. આવા આ દ્વાદશાંગ ગણિપિટકમાં વર્ણવેલ પ્રભુ આજ્ઞાની
Nishithasutra નિશીથસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१४ Gujarati 870 Sutra Chheda-01 View Detail
Mool Sutra: [सूत्र] जे भिक्खू पडिग्गहं अनलं अथिरं अधुवं अधारणिज्जं धरेति, धरेंतं वा सातिज्जति।

Translated Sutra: જે સાધુ – સાધ્વી ખંડિત, અસ્થિર, અધ્રુવ, અધારણીય પાત્રને ધારણ કરે કે ધારણ કરનારને અનુમોદે.
Nishithasutra નિશીથસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१४ Gujarati 871 Sutra Chheda-01 View Detail
Mool Sutra: [सूत्र] जे भिक्खू पडिग्गहं अलं थिरं धुवं धारणिज्जं न धरेति, न धरेंतं वा सातिज्जति।

Translated Sutra: જે સાધુ – સાધ્વી અખંડિત, સ્થિર, ધ્રુવ, ધારણીય પાત્રને ધારણ ન કરે કે ધારણ ન કરનારને અનુમોદે.
Prashnavyakaran પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર Ardha-Magadhi

आस्रवद्वार श्रुतस्कंध-१

अध्ययन-५ परिग्रह

Gujarati 23 Sutra Ang-10 View Detail
Mool Sutra: [सूत्र] तं च पुण परिग्गहं ममायंति लोभघत्था भवनवरविमाणवासिणो परिग्गहरुयी परिग्गहे विविहकरण-बुद्धी, देवनिकाया य–असुर भुयग गरुल विज्जु जलण दीव उदहि दिसि पवण थणिय अणवण्णिय पणवण्णिय इसिवासिय भूतवा-इय कंदिय महाकंदिय कुहंडपतगदेवा, पिसाय भूय जक्ख रक्खस किन्नर किंपुरिस महोरग गंधव्वा य तिरियवासी। पंचविहा जोइसिया य देवा, –बहस्सती चंद सूर सुक्क सनिच्छरा, राहु धूमकेउ बुधा य अंगारका य तत्ततवणिज्जकनगवण्णा, जे य गहा जोइसम्मि चारं चरंति, केऊ य गतिरतीया, अट्ठावीसतिविहा य नक्खत्तदेवगणा, नानासंठाणसंठियाओ य तारगाओ, ठियलेस्सा चारिणो य अविस्साम मंडलगती उवरिचरा। उड्ढलोगवासी दुविहा

Translated Sutra: સૂત્ર– ૨૩. પૂર્વોક્ત પરિગ્રહના લોભથી ગ્રસ્ત, પરિગ્રહ પ્રત્યે રુચિ રાખનાર, ઉત્તમ ભવન અને વિમાન નિવાસી, મમત્વપૂર્વક પરિગ્રહને ગ્રહણ કરે છે. પરિગ્રહરૂચિ, વિવિધ પરિગ્રહ કરવાની બુદ્ધિવાળા દેવનિકાય જેમ કે. અસુર, નાગ, સુવર્ણ, વિદ્યુત, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિશિ, વાયુ, સ્તનિત – કુમારો તથા અણપન્નિ, પણપન્નિ, ઋષિવાદી, ભૂતવાદી,
Rajprashniya રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

सूर्याभदेव प्रकरण

Gujarati 34 Sutra Upang-02 View Detail
Mool Sutra: [सूत्र] से णं एगाए पउमवरवेइयाए एगेण य वनसंडेण सव्वओ समंता संपरिखित्ते। सा णं पउमवरवेइया अद्धजोयणं उड्ढं उच्चत्तेणं, पंच धणुसयाइं विक्खंभेणं, उवकारियलेणसमा परिक्खेवेणं। तीसे णं पउमवरवेइयाए इमेयारूवे वण्णावासे पन्नत्ते, तं जहा–वइरामया नेमा रिट्ठामया पइट्ठाणा वेरुलियामया खंभा सुवण्णरुप्पामया फलगा लोहितक्खमईयो सूईओ वइरामया संधी नानामणिमया कलेवरा नानामणिमया कलेवरसंघाडगा नानामणिमया रूवा नानामणिमया रूव-संघाडगा अंकामया पक्खा पक्खबाहाओ, जोईरसमया वंसा वंसकवेल्लुयाओ रययामईओ पट्टियाओ जायरूवमईओ ओहाडणीओ, वइरामईओ उवरिपुंछणीओ सव्वसेयरययामए छायणे। सा णं पउमवरवेइया

Translated Sutra: તે ઉપરિકાલયન બધી દિશા – વિદિશાઓમાં ચોતરફથી એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી ઘેરાયેલ છે. તે પદ્મવરવેદિકા અર્ધ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, ૫૦૦ ધનુષ વિષ્કંભથી, ૫૦૦ ધનુષ પહોળી અને ઉપરિકાલયન જેટલી તેની પરિધિ છે. તે પદ્મવર વેદિકાનું વર્ણન – તે વેદિકા, વજ્રમય નેમ, રિષ્ટરત્નમય પ્રતિષ્ઠાન, વૈડૂર્યમય સ્તંભ, સોના – રૂપામય
Saman Suttam સમણસુત્તં Prakrit

चतुर्थ खण्ड – स्याद्वाद

३७. अनेकान्तसूत्र Gujarati 663 View Detail
Mool Sutra: ण भवो भंगविहीणो, भंगो वा णत्थि संभवविहीणो। उप्पादो वि य भंगो, ण विणा धोव्वेण अत्थेण।।४।।

Translated Sutra: ઉત્પત્તિ હોય ત્યાં નાશ પણ હોવાનો, ને નાશ હોય ત્યાં ઉત્પાદ ન હોય એવું ન બને. અને ઉત્પાદ કે વ્યય પણ ધ્રુવ પદાર્થના આશ્રય વિના ન હોઈ શકે.
Saman Suttam સમણસુત્તં Sanskrit

चतुर्थ खण्ड – स्याद्वाद

३७. अनेकान्तसूत्र Gujarati 663 View Detail
Mool Sutra: न भवो भङ्गविहीनो, भङ्गो वा नास्ति सम्भवविहीनः। उत्पादोऽपि च भङ्गो, न विना ध्रौव्येणार्थेन।।४।।

Translated Sutra: ઉત્પત્તિ હોય ત્યાં નાશ પણ હોવાનો, ને નાશ હોય ત્યાં ઉત્પાદ ન હોય એવું ન બને. અને ઉત્પાદ કે વ્યય પણ ધ્રુવ પદાર્થના આશ્રય વિના ન હોઈ શકે.
Samavayang સમવયાંગ સૂત્ર Ardha-Magadhi

समवाय-१५

Gujarati 35 Sutra Ang-04 View Detail
Mool Sutra: [सूत्र] नमी णं अरहा पन्नरस धनूइं उड्ढं उच्चत्तेणं होत्था। धुवराहू णं बहुलपक्खस्स पाडिवयं पन्नरसइ भागं पन्नरसइ भागेणं चंदस्स लेसं आवरेत्ताणं चिट्ठति, तं जहा–पढमाए पढमं भागं बीआए बीयं भागं तइआए तइयं भागं चउत्थीए चउत्थं भागं पंचमीए पंचमं भागं छट्ठीए छट्ठं भागं सत्तमीए सत्तमं भागं अट्ठमीए अट्ठमं भागं नवमीए नवमं भागं दसमीए दसमं भागं एक्कारसीए एक्कारसमं भागं बारसीए बारसमं भागं तेरसीए तेरसमं भागं चउद्दसीए चउद्दसमं भागं पन्नरसेसु पन्नरसमं भागं। तं चेव सुक्कपक्खस्स उवदंसेमाणे-उवदंसेमाणे चिट्ठति, तं जहा–पढमाए पढमं भागं जाव पन्नरसेसु पन्नरसमं भागं। छ नक्खत्ता पन्नरसमुहुत्तसंजुत्ता

Translated Sutra: સૂત્ર– ૩૫. અરહંત નમિ ૧૫ – ધનુષ ઊંચા હતા. ધ્રુવ રાહુ કૃષ્ણપક્ષની એકમથી રોજ ચંદ્રની લેશ્યાનો પંદરમો – પંદરમો ભાગ આવરીને રહે છે, તે આ રીતે – એકમે પહેલો પંદરમો ભાગ, બીજે બે ભાગ, ત્રીજે ત્રણ ભાવ, ચોથે ચાર ભાગ, પાંચમે પાંચ ભાગ, છઠ્ઠે છ ભાગ, સાતમે સાત ભાગ, આઠમે આઠ ભાગ, નોમે નવ ભાગ, દશમે દશ ભાગ, અગિયારસે ૧૧ – ભાગ, બારસે ૧૨ – ભાગ,
Samavayang સમવયાંગ સૂત્ર Ardha-Magadhi

समवाय प्रकीर्णक

Gujarati 233 Sutra Ang-04 View Detail
Mool Sutra: इच्चेतं दुवालसंगं गणिपिडगं अतीते काले अनंता जीवा आणाए विराहेत्ता चाउरंतं संसारकंतारं अणुपरियट्टिंसु। इच्चेतं दुवालसंगं गणिपिडगं पडुप्पण्णे काले परित्ता जीवा आणाए विराहेत्ता चाउरंतं संसारकंतारं अणुपरियट्टंति। इच्चेतं दुवालसंगं गणिपिडगं अणागए काले अनंता जीवा आणाए विराहेत्ता चाउरंतं संसारकंतारं अणुपरियट्टिस्संति। इच्चेतं दुवालसंगं गणिपिडगं अतीते काले अनंता जीवा आणाए आराहेत्ता चाउरंतं संसारकंतारं विइवइंसु। इच्चेतं दुवालसंगं गणिपिडगं पडुप्पन्ने काले परित्ता जीवा आणाए आराहेत्ता चाउरंतं संसारकंतारं विइवयंति। इच्चेतं दुवालसंगं गणिपिडगं अनागए काले

Translated Sutra: આ દ્વાદશાંગ ગણિપિટકની આજ્ઞા વિરાધીને ભૂતકાળમાં અનંતા જીવોએ ચાતુરંત સંસારાટવીમાં પરિભ્રમણ કરેલ છે. આ દ્વાદશાંગ ગણિપિટકની આજ્ઞા વિરાધીને વર્તમાનકાળે ચાતુરંત સંસારાટવીમાં ભ્રમણ કરે છે. આ દ્વાદશાંગી ગણિપિટકની આજ્ઞા આરાધીને ભાવિ કાળમાં અનંતા જીવો ચાતુરંત સંસારાટવીમાં ભ્રમણ કરશે. આ દ્વાદશાંગ ગણિપિટકની
Sthanang સ્થાનાંગ સૂત્ર Ardha-Magadhi

स्थान-५

उद्देशक-३ Gujarati 479 Sutra Ang-03 View Detail
Mool Sutra: [सूत्र] पंच अत्थिकाया पन्नत्ता, तं जहा– धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए, जीवत्थिकाए, पोग्गलत्थिकाए धम्मत्थिकाए अवण्णे अगंधे अरसे अफासे अरूवी अजीवे सासए अवट्ठिए लोगदव्वे। से समासओ पंचविधे पन्नत्ते, तं जहा–दव्वओ, खेत्तओ, कालओ, भावओ, गुणओ। दव्वओ णं धम्मत्थिकाए एगं दव्वं। खेत्तओ लोगपमाणमेत्ते। कालओ न कयाइ नासी, न कयाइ न भवति, न कयाइ न भविस्सइत्ति– भुविं च भवति य भविस्सति य, धुवे निइए सासते अक्खए अव्वए अवट्ठिते निच्चे। भावओ अवण्णे अगंधे अरसे अफासे। गुणओ गमणगुणे। अधम्मत्थिकाए अवण्णे अगंधे अरसे अफासे अरूवी अजीवे सासए अवट्ठिए लोगदव्वे। से समासओ पंचविधे पन्नत्ते,

Translated Sutra: સૂત્ર– ૪૭૯. પાંચ અસ્તિકાયો કહ્યા છે – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્‌ગલાસ્તિકાય. ધર્માસ્તિકાય અવર્ણ, અગંધ, અરસ, અસ્પર્શ, અરૂપી, અજીવ, શાશ્વત, અવસ્થિત, લોકવ્યાપી દ્રવ્ય છે તે સંક્ષેપથી પાંચ ભેદે છે – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અને ગુણથી. દ્રવ્યથી ધર્માસ્તિકાય એક દ્રવ્ય,
Sthanang સ્થાનાંગ સૂત્ર Ardha-Magadhi

स्थान-६

Gujarati 561 Sutra Ang-03 View Detail
Mool Sutra: [सूत्र] छव्विहा ओगहमती पन्नत्ता, तं जहा– खिप्पमोगिण्हति, बहुमोगिण्हति, बहुविधमोगिण्हति, धुव-मोगिण्हति, अनिस्सियमोगिण्हति, असंदिद्धमोगिण्हति। छव्विहा ईहामती पन्नत्ता, तं जहा–खिप्पमीहति, बहुमीहति, बहुविधमीहति, धुवमीहति, अनिस्सियमीहति, असंदिद्धमीहति। छव्विधा अवायमती पन्नत्ता, तं जहा–खिप्पमवेति, बहुमवेति, बहुविधमवेति, धुवमवेति, अनिस्सियमवेति, असंदिद्धमवेति। छव्विहा धारणा [मती?] पन्नत्ता, तं जहा–बहुं धरेति, बहुविहं धरेति, पोराणं धरेति, दुद्धरं धरेति, अनिस्सितं धरेति, असंदिद्धं धरेति।

Translated Sutra: અવગ્રહમતિ છ ભેદે છે – ક્ષિપ્ર ગ્રહણ કરે, બહુ ગ્રહણ કરે, બહુવિધ ગ્રહણ કરે, ધ્રુવ ગ્રહણ કરે, અનિશ્રિત ગ્રહણ કરે, અસંદિગ્ધ ગ્રહણ કરે. ઇહામતિ છ ભેદે છે – ક્ષિપ્ર યાવત્‌ અસંદિગ્ધ ગ્રહણ કરે. અવાયમતિ છ ભેદે – ક્ષિપ્ર યાવત્‌ અસંદિગ્ધ. ધારણા છ ભેદે કહી – બહુ – બહુવિધ – પુરાણ – દુર્ધર – અનિશ્રિત – અસંદિગ્ધ ધારણ કરે.
Suryapragnapti સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર Ardha-Magadhi

प्राभृत-२०

Gujarati 195 Sutra Upang-05 View Detail
Mool Sutra: [सूत्र] ता कहं ते राहुकम्मे आहितेति वदेज्जा? तत्थ खलु इमाओ दो पडिवत्तीओ पन्नत्ताओ। तत्थेगे एवमाहंसु–ता अत्थि णं से राहू देवे, जे णं चंदं वा सूरं वा गेण्हति–एगे एवमाहंसु १ एगे पुण एवमाहंसु–ता नत्थि णं से राहू देवे, जे णं चंदं वा सूरं वा गेण्हति–एगे एवमाहंसु २ तत्थ जेते एवमाहंसु–ता अत्थि णं से राहू देवे, जे णं चंदं वा सूरं वा गेण्हति, ते एवमाहंसु–ता राहू णं देवे चंदं वा सूरं वा गेण्हमाणे बुद्धंतेणं गिण्हित्ता बुद्धंतेणं मुयति, बुद्धंतेणं गिण्हित्ता मुद्धंतेणं मुयंति, मुद्धंतेणं गिण्हित्ता बुद्धंतेणं मुयति, मुद्धंतेणं गिण्हित्ता मुद्धंतेणं मुयति, वामभुयंतेणं गिण्हित्ता

Translated Sutra: તે રાહુકર્મ કઈ રીતે કહેલ છે ? તે વિષયમાં નિશ્ચે આ બે પ્રતિપત્તિઓ કહેલી છે – તેમાં એક એમ કહે છે કે – રાહુ નામે દેવ છે, જે ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. એક એમ કહે છે. એક વળી એમ કહે છે – જે ચંદ્ર – સૂર્યને ગ્રસે છે, તેવો રાહુ નામે કોઈ દેવ નથી. પહેલા મતવાળો કહે છે કે ચંદ્ર કે સૂર્યને ગ્રહણ કરતો રાહુ ક્યારેક અધોભાગને ગ્રહણ
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कन्ध १

अध्ययन-२ वैतालिक

उद्देशक-१ Gujarati 107 Gatha Ang-02 View Detail
Mool Sutra: [गाथा] सेहंति य णं ममाइणो ‘माय पिया य सुया य भारिया’ । पोसाहि णे पासओ तुमं ‘लोगं परं पि जहासि पोसणे’ ॥

Translated Sutra: સૂત્ર– ૧૦૭. સાધુ પ્રત્યે મમત્વ દેખાડનારા માતા, પિતા, પુત્ર, પત્ની તે સાધુને શિક્ષા આપે છે કે – તમે દૂરદર્શી છો, સમજુ છો, અમારું પોષણ કરો, આવું ન કરીને તમે આલોક – પરલોક બન્ને બગાડો છો. તો અમારું પોષણ કરો. સૂત્ર– ૧૦૮. સંયમભાવ રહિત કેટલાક અપરિપક્વ સાધુ માત – પીતાદિ અન્ય વ્યક્તિમાંમાં મૂર્ચ્છિત થઈ, મોહ પામે છે, તેઓ
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-२

अध्ययन-१ पुंडरीक

Gujarati 647 Sutra Ang-02 View Detail
Mool Sutra: [सूत्र] तत्थ खलु भगवया छज्जीवणिकाया हेऊ पण्णत्ता, तं जहा–पुढवीकाए आउकाए तेउकाए वाउकाए वणस्सइकाए तसकाए। से जहानामए मम असायं दंडेन वा अट्ठीन वा मुट्ठीन वा लेलुणा वा कवालेन वा आउडिज्जमाणस्स वा हम्ममाणस्स वा तज्जिज्जमाणस्स वा ताडिज्जमाणस्स वा परिताविज्जमाणस्स वा ‘किलामिज्जमाणस्स वा उद्दविज्जमाणस्स वा’ जाव लोमुक्खणणमा-यमवि हिंसाकारगं दुक्खं भयं पडिसंवेदेमि– इच्चेवं जाण। सव्वे पाणा सव्वे भूया सव्वे जीवा सव्वे सत्ता दंडेन वा अट्ठीण वा मुट्ठीण वा लेलुणा वा कवालेन वा आउडिज्जमाणा वा हम्ममाणा वा तज्जिज्जमाणा वा ताडिज्जमाणा वा परिताविज्जमाणा वा किलामिज्जमाणा वा उद्दविज्जमाणा

Translated Sutra: તે ભગવંતે છ જીવનિકાયને કર્મબંધના હેતુ કહ્યા છે, તે આ રીતે – પૃથ્વીકાય યાવત્‌ ત્રસકાય. જેમ કોઈ વ્યક્તિ મને દંડ, હાડકું, મુઠ્ઠી, ઢેફા, પથ્થર, ઠીકરા આદિથી મારે છે અથવા તર્જના કરે, પીટે, સંતાપ આપે, તાડન કરે, ક્લેશ આપે. ઉદ્વેગ પહોંચાડે યાવત્‌ એક રુંવાડું પણ ખેંચે તો હું અશાંતિ, ભય અને દુઃખ પામું છું તે પ્રમાણે સર્વે
Sutrakrutang સૂત્રકૃતાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-२

अध्ययन-४ प्रत्याख्यान

Gujarati 704 Sutra Ang-02 View Detail
Mool Sutra: [सूत्र] चोयगः–से किं कुव्वं? किं कारवं? कहं संजय-विरय-पडिहय-पच्चक्खाय-पावकम्मे भवइ? आचार्य आह–तत्थ खलु भगवया छज्जीवणिकायाहेऊ पण्णत्ता, तं जहा–पुढवीकाइया आउकाइया तेउकाइया वाउकाइया वणस्सइकाइया तसकाइया। से जहानामए मम अस्सातं दंडेन वा अट्ठीन वा मुट्ठीन वा लेलुणा वा कवालेन वा आतोडिज्जमा-णस्स वा हम्ममाणस्स वा तज्जिज्जमाणस्स वा ताडिज्जमाणस्स वा परिताविज्जमाणस्स वा किलामिज्जमाणस्स वा उद्दविज्जमाणस्स वा जाव लोमुक्खणणमायमवि हिंसाकारगं दुक्खं भयं पडिसंवेदेमि–इच्चेवं जाण। सव्वे पाणा सव्वे भूया सव्वे जीवा सव्वे सत्ता दंडेन वा अट्ठीन वा मुट्ठीन वा लेलुणा वा कवालेण

Translated Sutra: પ્રેરક (પ્રશ્નકર્તા) કહે છે – મનુષ્ય શું કરતા – કરાવતા સંયત, વિરત, પાપકર્મનો પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કરનારા થાય છે ? આચાર્યએ કહ્યું કે – તે માટે ભગવંતે પૃથ્વીકાયથી ત્રસકાય પર્યન્ત છ જીવનિકાયને કારણરૂપ કહ્યા છે. જેમ કોઈ વ્યક્તિ દ્વારા દંડ – અસ્થિ – મુષ્ટિ – ઢેફા – ઠીકરા આદિથી મને કોઈ તાડન કરે યાવત્‌ પીડિત
Showing 1 to 50 of 56 Results