Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (3)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Acharang આચારાંગ સૂત્ર Ardha-Magadhi

श्रुतस्कंध-१

अध्ययन-२ लोकविजय

उद्देशक-६ अममत्त्व Gujarati 105 Sutra Ang-01 View Detail
Mool Sutra: [सूत्र] जं दुक्खं पवेदितं इह माणवाणं, तस्स दुक्खस्स कुसला परिण्णमुदाहरंति। इति कम्म परिण्णाय सव्वसो। जे अनन्नदंसी, से अणण्णारामे। जे अणण्णारामे, से अनन्नदंसी॥ जहा पुण्णस्स कत्थइ, तहा तुच्छस्स कत्थइ । जहा तुच्छस्स कत्थइ, तहा पुण्णस्स कत्थइ ॥

Translated Sutra: અહીં મનુષ્યોના જે દુઃખો અથવા દુઃખના કારણો બતાવ્યા છે. તેનાથી મુક્ત થવાનો માર્ગ તીર્થંકરો દેખાડે છે. દુઃખના આ કારણોને જાણીને, પ્રત્યાખ્યાન દ્વારા તેનો સર્વ પ્રકારે ત્યાગ કરવો સંયમ ગ્રહણ કરવો). જૈન સિવાયના તત્ત્વને માને તે અન્યદર્શી અને વસ્તુ તત્ત્વનાં યથાર્થ સ્વરૂપને જાણનાર તે અનન્યદર્શી, આવો સમ્યગ્દ્રષ્ટિ,
Prashnavyakaran પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર Ardha-Magadhi

संवर द्वार श्रुतस्कंध-२

अध्ययन-१ अहिंसा

Gujarati 32 Gatha Ang-10 View Detail
Mool Sutra: [गाथा] तत्थ पढमं अहिंसा, तसथावरसव्वभूयखेमकरी । तीसे सभावणाए, किंचि वोच्छं गुणुद्देसं ॥

Translated Sutra: સૂત્ર– ૩૨. સંવરદ્વારોમાં પહેલી અહિંસા – ત્રસ, સ્થાવર સર્વે જીવોને કુશલકારી છે. હું પાંચ ભાવનાઓ સહિત તેના કંઈક ગુણોનું કથન કરીશ. સૂત્ર– ૩૩. હે સુવ્રત ! તે આ પ્રમાણે છે – આ મહાવ્રત સર્વલોક માટે હિતકારી છે, શ્રુતસાગરમાં તેનો ઉપદેશ કરાયેલ છે. તપ અને સંયમરુપ મહાવ્રત છે, આ ઉત્તમવ્રતોમાં શીલ અને ગુણનો સમૂહ છે. સત્ય,
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1250 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] आहारमिच्छे मियमेसणिज्जं सहायमिच्छे निउणत्थबुद्धिं । निकेयमिच्छेज्ज विवेगजोग्गं समाहिकामे समणे तवस्सी ॥

Translated Sutra: જો શ્રમણ તપસ્વી સમાધિની આકાંક્ષા રાખે છે, તો તે પરિમિત અને એષણીય આહારની ઇચ્છા કરે. તત્ત્વાર્થોને જાણવામાં નિપુણ બુદ્ધિવાળા સાથી શોધે, તથા સ્ત્રી આદિથી વિવેકને યોગ્ય – એકાંત ઘરમાં નિવાસ કરે.
Showing 1 to 50 of 3 Results