Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (1)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

आचरण, क्षमापना आदि

Gujarati 154 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] इय उवएसामयपाणएण पल्हाइयम्मि चित्तम्मि । जाओ सुनिव्वुओ सो पाऊण व पाणियं तिसिओ ॥

Translated Sutra: સૂત્ર– ૧૫૪. આ ઉપદેશામૃત પાનથી ભીના થયેલ ચિત્ત વિશે, જેમ તરસ્યો પાણી પીને શાંત થાય, તેમ શિષ્ય સ્વસ્થ થઈ કહે છે – સૂત્ર– ૧૫૫. ભંતે ! હું ભવરૂપી કાદવને તરવા દૃઢ લાઠી સમાન આપની હિતશિક્ષાને ઇચ્છું છું. આપે જે જેમ કહ્યું તેમ હું કરું છું, એમ વિનયથી નમેલો તે કહે છે. સૂત્ર સંદર્ભ– ૧૫૪, ૧૫૫
Showing 1 to 50 of 1 Results