Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१२ |
उद्देशक-६ राहु;उद्देशक-७ लोक | Gujarati | 550 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं जाव एवं वयासी–केमहालए णं भंते! लोए पन्नत्ते?
गोयमा! महतिमहालए लोए पन्नत्ते–पुरत्थिमेणं असंखेज्जाओ जोयणकोडाकोडीओ, दाहिणेणं असंखेज्जाओ जोयणकोडा-कोडीओ, एवं पच्चत्थिमेण वि, एवं उत्तरेण वि, एवं उड्ढं पि, अहे असंखेज्जाओ जोयणकोडाकोडीओ आयाम-विक्खंभेणं।
एयंसि णं भंते! एमहालगंसि लोगंसि अत्थि केइ परमाणुपोग्गलमेत्ते वि पएसे, जत्थ णं अयं जीवे न जाए वा, न मए वा वि?
गोयमा! नो इणट्ठे समट्ठे।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–एयंसि णं एमहालगंसि लोगंसि नत्थि केइ परमाणुपोग्गलमेत्ते वि पएसे, जत्थ णं अयं जीवे न जाए वा, न मए वा वि?
गोयमा! से जहानामए केइ पुरिसे अया-सयस्स Translated Sutra: તે કાળે, તે સમયે યાવત્ આમ કહ્યું – ભગવન્ ! લોક કેટલો મોટો છે ? ગૌતમ ! અતિ મહાન છે. પૂર્વમાં અસંખ્યાત કોડાકોડી યોજન, દક્ષિણમાં અસંખ્યાત, એ પ્રમાણે પશ્ચિમમાં અને ઉત્તરમાં પણ છે, એ પ્રમાણે ઉપર અને નીચે પણ અસંખ્યાત કોડાકોડી યોજન લંબાઈ અને પહોળાઈથી છે. ભગવન્ ! આટલા મોટા લોકમાં શું કોઈ પરમાણુ પુદ્ગલ જેટલો પણ આકાશ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१२ |
उद्देशक-६ राहु;उद्देशक-७ लोक | Gujarati | 551 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] कति णं भंते! पुढवीओ पन्नत्ताओ?
गोयमा! सत्त पुढवीओ पन्नत्ताओ, जहा पढमसए पंचमउद्देसए तहेव आवासा ठावेयव्वा जाव अनुत्तरविमानेत्ति जाव अप-राजिए सव्वट्ठसिद्धे।
अयन्नं भंते! जीवे इमीसे रयणप्पभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु एगमेगंसि निरयावासंसि पुढवि-काइयत्ताए जाव वणस्सइकाइयत्ताए, नरगत्ताए, नेरइयत्ताए उववन्नपुव्वे?
हंता गोयमा! असइं, अदुवा अनंतखुत्तो।
सव्वजीवा वि णं भंते! इमीसे रयणप्पभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु एगमेगंसि निरयावासंसि पुढविकाइयत्ताए जाव वणस्सइकाइयत्ताए, नरगत्ताए, नेरइयत्ताए उववन्नपुव्वे?
हंता गोयमा! असइं, अदुवा अनंतखुत्तो।
अयन्नं Translated Sutra: ભગવન્ ! પૃથ્વી કેટલી છે ? ગૌતમ ! સાત. જેમ પહેલા શતકમાં પાંચમા ઉદ્દેશકમાં કહ્યું, તેમજ નરકાદિના આવાસો કહેવા. આ રીતે પાંચે અનુત્તર વિમાનોમાં અપરાજિત, સર્વાર્થસિદ્ધ મહા વિમાન સુધી કહેવું. ભગવન્ ! શું આ જીવ, આ રત્નપ્રભા પૃથ્વીમાં ત્રીસ લાખ નરકાવાસોમાં પ્રત્યેક નરકાવાસમાં પૃથ્વીકાયિક પણે યાવત્ વનસ્પતિકાયિકપણે, | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१३ |
उद्देशक-१ पृथ्वी | Gujarati | 564 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी–कति णं भंते! पुढवीओ पन्नत्ताओ?
गोयमा! सत्त पुढवीओ पन्नत्ताओ, तं जहा–रयणप्पभा जाव अहेसत्तमा।
इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए केवतिया निरयावाससयसहस्सा पन्नत्ता?
गोयमा! तीसं निरयावाससयसहस्सा पन्नत्ता।
ते णं भंते! किं संखेज्जवित्थडा? असंखेज्जवित्थडा?
गोयमा! संखेज्जवित्थडा वि, असंखेज्जवित्थडा वि।
इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु नरएसु १. एगसमएणं केवतिया नेरइया उववज्जंति? २. केवतिया काउलेस्सा उववज्जंति? ३. केवतिया कण्हपक्खिया उववज्जंति? ४. केवतिया सुक्कपक्खिया उववज्जंति? ५. केवतिया सण्णी उववज्जंति? Translated Sutra: સૂત્ર– ૫૬૪. રાજગૃહમાં યાવત્ આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! પૃથ્વીઓ કેટલી કહી છે ? ગૌતમ ! સાત – રત્નપ્રભા યાવત્ અધઃસપ્તમી. ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસ છે ? ગૌતમ ! ૩૦ લાખ. ભગવન્ ! તે સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત ? ગૌતમ ! તે સંખ્યાત યોજન. વિસ્તૃત પણ છે, અસંખ્યાત યોજન વિસ્તૃત પણ છે. ભગવન્ ! આ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१३ |
उद्देशक-२ देव | Gujarati | 567 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] कतिविहा णं भंते! देवा पन्नत्ता?
गोयमा! चउव्विहा देवा पन्नत्ता, तं जहा–भवनवासी, वाणमंतरा, जोइसिया, वेमाणिया।
भवनवासी णं भंते! देवा कतिविहा पन्नत्ता?
गोयमा! दसविहा पन्नत्ता, तं जहा–असुरकुमारा–एवं भेओ जहा बितियसए देवुद्देसए जाव अपराजिया, सव्वट्ठसिद्धगा।
केवतिया णं भंते! असुरकुमारावाससयसहस्सा पन्नत्ता?
गोयमा! चोयट्ठिं असुरकुमारावाससयसहस्सा पन्नत्ता।
ते णं भंते! किं संखेज्जवित्थडा? असंखेज्जवित्थडा?
गोयमा! संखेज्जवित्थडा वि, असंखेज्जवित्थडा वि।
चोयट्ठीए णं भंते! असुरकुमारावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु असुरकुमारावासेसु एग-समएणं केवतिया असुर-कुमारा उववज्जंति Translated Sutra: ભગવન્ ! દેવો કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર પ્રકારે છે – ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક. ભગવન્ ! ભવનવાસી દેવો કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેદે. અસુરકુમારાદિ, જેમ બીજા શતકમાં દેવ ઉદ્દેશકમાં કહ્યા, તેમ સર્વાર્થસિદ્ધક સુધી જાણવા. ભગવન્ ! અસુરકુમારાવાસ કેટલા લાખ છે ? ગૌતમ ! ૬૪ – લાખ છે. ભગવન્ ! તે સંખ્યાત વિસ્તૃત છે | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१३ |
उद्देशक-६ उपपात | Gujarati | 587 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] तए णं समणे भगवं महावीरे अन्नया कयाइ रायगिहाओ नगराओ गुणसिलाओ चेइयाओ पडिनिक्खमइ, पडिनिक्खमित्ता बहिया जनवयविहारं विहरइ।
तेणं कालेणं तेणं समएणं चंपा नामं नयरी होत्था–वण्णओ। पुण्णभद्दे चेइए–वण्णओ। तए णं समणे भगवं महावीरे अन्नदा कदाइ पुव्वानुपुव्विं चरमाणे गामानुगामं दूइज्जमाणे सुहंसुहेणं विहरमाणे जेणेव चंपा नगरी जेणेव पुण्णभद्दे चेइए तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं ओग्गहं ओगिण्हइ ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ।
तेणं कालेणं तेणं समएणं सिंधूसोवीरेसु जणवएसु वीतीभए नामं नगरे होत्था–वण्णओ। तस्स णं वीतीभयस्स नगरस्स बहिया उत्तरपुरत्थिमे Translated Sutra: સૂત્ર– ૫૮૭. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે અન્ય કોઈ દિને રાજગૃહીનગરીના ગુણશીલચૈત્યથી યાવત્ વિહાર કર્યો તે કાળે, તે સમયે ચંપા નગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતું. ત્યારે ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે પૂર્વાનુપૂર્વી ચાલતા યાવત્ વિચરતા ચંપાનગરીમાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું ત્યાં આવ્યા. આવીને યાવત્ વિચરે છે. તે કાળે, તે | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१३ |
उद्देशक-९ अनगारवैक्रिय | Gujarati | 594 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी–से जहानामए केइ पुरिसे केयाघडियं गहाय गच्छेज्जा, एवामेव अनगारे वि भावियप्पा केयाघडियाकिच्चहत्थगएणं अप्पाणेणं उड्ढं वेहासं उप्पएज्जा?
हंता उप्पएज्जा।
अनगारे णं भंते! भावियप्पा केवतियाइं पभू केयाघडियाकिच्चहत्थगयाइं रूवाइं विउव्वित्तए?
गोयमा! से जहानामए जुवतिं जुवाणे हत्थेणं हत्थे गेण्हेज्जा, चक्कस्स वा नाभी अरगाउत्ता सिया, एवामेव अनगारे वि भावि-अप्पा वेउव्वियसमुग्घाएणं समोहण्णइ जाव पभू णं गोयमा! अनगारे णं भाविअप्पा केवलकप्पं जंबुद्दीवं दीवं बहूहिं इत्थिरूवेहिं आइण्णं वितिकिण्णं उवत्थडं संथडं फुडं अवगाढावगाढं करेत्तए। एस णं Translated Sutra: રાજગૃહમાં યાવત્ આ પ્રમાણે કહ્યું – જેમાં કોઈ પુરુષ દોરીથી બાંધેલ ઘડી લઈને ચાલે, શું તે રીતે ભાવિતાત્મા અણગાર પણ દોરીથી બાંધેલી ઘડી સ્વયં હાથમાં લઈને ઊંચે આકાશમાં ઊડી શકે છે ? હા, ગૌતમ ! ઊડી શકે છે. ભગવન્ ! ભાવિતાત્મા અણગાર દોરીથી બાંધેલ ઘડી હાથમાં લઈને કેટલા રૂપો વિકુર્વવા સમર્થ છે ? ગૌતમ! જેમ કોઈ યુવતિને યુવાન | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-१ चरम | Gujarati | 597 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी–अनगारे णं भंते! भावियप्पा चरमं देवावासं वीतिक्कंते, परमं देवावासमसंपत्ते, एत्थ णं अंतरा कालं करेज्जा, तस्स णं भंते! कहिं गती? कहिं उववाए पन्नत्ते?
गोयमा! जे से तत्थ परिपस्सओ तल्लेसा देवावासा, तहिं तस्स गती, तहिं तस्स उववाए पन्नत्ते। से य तत्थ गए विराहेज्जा कम्मलेस्सामेव पडिपडति, से य तत्थ गए नो विराहेज्जा, तामेव लेस्सं उवसंपज्जित्ताणं विहरइ। Translated Sutra: સૂત્ર– ૫૯૭. રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! ભાવિતાત્મા અણગાર જેણે. ચરમ દેવલોકનું ઉલ્લંઘન કરેલ હોય, પણ પરમ દેવલોકને પ્રાપ્ત ન થયેલ હોય, જો તે અંતરમાં જ કાળ કરે તો હે ભગવન્ ! તેની કઈ ગતિ થાય ?, ક્યાં ઉપપાત થાય ? ગૌતમ ! જે ત્યાં આસપાસમાં તે લેશ્યાવાળા દેવાવાસ હોય, ત્યાં તેનો ઉપપાત કહ્યો | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-५ अग्नि | Gujarati | 613 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] नेरइया दस ठाणाइं पच्चणुब्भवमाणा विहरंति, तं जहा–अनिट्ठा सद्दा, अनिट्ठा रूवा, अनिट्ठा गंधा, अनिट्ठा रसा, अनिट्ठा फासा, अनिट्ठा गती, अनिट्ठा ठिती, अनिट्ठे लावण्णे, अनिट्ठे जसे कित्ती, अनिट्ठे उट्ठाण-कम्म-बल-वीरिय-पुरिसक्कार-परक्कमे।
असुरकुमारा दस ठाणाइं पच्चणुब्भवमाणा विहरंति, तं जहा–इट्ठा सद्दा, इट्ठा रूवा जाव इट्ठे उट्ठाण-कम्म-बल-वीरिय-पुरिसक्कार-परक्कमे। एवं जाव थणियकुमारा।
पुढविक्काइया छट्ठाणाइं पच्चणुब्भवमाणा विहरंति, तं जहा–इट्ठानिट्ठा फासा, इट्ठानिट्ठा गती, एवं जाव पुरिसक्कार-परक्कमे। एवं जाव वणस्सइकाइया।
बेइंदिया सत्तट्ठाणाइं पच्चणुब्भवमाणा Translated Sutra: નૈરયિકો દશ સ્થાનોને અનુભવતા વિચરે છે. તે આ – અનિષ્ટ એવા – ૧. શબ્દ, ૨. રૂપ, ૩. ગંધ, ૪. રસ, ૫. સ્પર્શ, ૬. ગતિ, ૭. સ્થિતિ, ૮. લાવણ્ય, ૯. યશોકીર્તિ, ૧૦. ઉત્થાન કર્મબળ વીર્ય પુરુષાકાર પરાક્રમ. અસુરકુમારો દશ સ્થાનોને અનુભવતા વિચરે છે. તે આ – ઇષ્ટ શબ્દ, ઇષ્ટ રૂપ યાવત્ ઇષ્ટ ઉત્થાન કર્મ બળ વીર્ય પુરુષાકાર પરાક્રમ. એ પ્રમાણે સ્તનિતકુમાર | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-७ संसृष्ट | Gujarati | 622 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] अत्थि णं भंते! लवसत्तमा देवा, लवसत्तमा देवा?
हंता अत्थि।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–लवसत्तमा देवा, लवसत्तमा देवा?
गोयमा! से जहानामए केइ पुरिसे तरुणे जाव निउणसिप्पोवगए सालीण वा, वीहीण वा, गोधूमाण वा, जवाण वा, जवजवाण वा पक्काणं, परियाताणं, हरियाणं, हरियकंडाणं तिक्खेणं नवपज्जणएणं असिअएणं पडिसाहरिया-पडिसाहरिया पडिसंखिविया-पडिसंखिविया जाव इणामेव-इणामेव त्ति कट्टु सत्त लवे लुएज्जा, जदि णं गोयमा! तेसिं देवाणं एवतियं कालं आउए पहुप्पते तो णं ते देवा तेणं चेव भवग्गहणेणं सिज्झंता बुज्झंता मुच्चंता परिनिव्वायंता सव्वदुक्खाणं अंतं करेंता। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–लवसत्तमा Translated Sutra: સૂત્ર– ૬૨૨. ભગવન્ ! લવસપ્તમ દેવ શું લવસપ્તમ હોય છે ? હા, હોય છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જેમ કોઈ પુરુષ તરુણ યાવત્ નિપુણ – શિલ્પકલા જ્ઞાતા હોય, તે પરિપક્વ, કાપવાને યોગ્ય અવસ્થાને પ્રાપ્ત, પીળા પડેલ, પીળી જાળીવાળા શાલિ – વ્રીહિ – ઘઉં – જવ – જવજવની વિખરાયેલ નાલોને હાથથી એકઠા કરી, મુઠ્ઠીમાં પકડી નવી ધાર પર ચડાવેલ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-८ अंतर | Gujarati | 628 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] अत्थि णं भंते! अव्वाबाहा देवा, अव्वाबाहा देवा?
हंता अत्थि।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–अव्वाबाहा देवा, अव्वाबाहा देवा?
गोयमा! पभू णं एगमेगे अव्वाबाहे देवे एगमेगस्स पुरिसस्स एगमेगंसि अच्छिपत्तंसि दिव्वं देविड्ढिं, दिव्वं देवज्जुतिं, दिव्वं देवानुभागं, दिव्वं बत्तीसतिविहं नट्ठविहिं उवदंसेत्तए, नो चेव णं तस्स पुरिसस्स किंचि आबाहं वा वाबाहं वा उप्पाएइ, छविच्छेयं वा करेइ, एसुहुमं च णं उवदंसेज्जा। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–अव्वाबाहा देवा, अव्वाबाहा देवा। Translated Sutra: સૂત્ર– ૬૨૮. ભગવન્ ! શું ‘અવ્યાબાધ દેવ’ અ – વ્યાબાધ દેવ છે ? હા, છે. ભગવન્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! પ્રત્યેક અવ્યાબાધ દેવ, પ્રત્યેક પુરુષની, પ્રત્યેક આંખની પલક ઉપર દિવ્ય દેવર્દ્ધિ, દિવ્ય દેવદ્યુતિ, દિવ્ય દેવયુક્તિ, દિવ્ય દેવાનુભાગ, દિવ્ય બત્રીશવિધ નૃત્યવિધિ દેખાડવાને સમર્થ છે, એમ કરતા તે દેવ. તે પુરુષને કંઈ પણ આબાધા | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१४ |
उद्देशक-१० केवली | Gujarati | 636 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] केवली णं भंते! छउमत्थं जाणइ-पासइ?
हंता जाणइ-पासइ।
जहा णं भंते! केवली छउमत्थं जाणइ-पासइ, तहा णं सिद्धे वि छउमत्थं जाणइ-पासइ?
हंता जाणइ-पासइ।
केवली णं भंते! आहोहियं जाणइ-पासइ? एवं चेव। एवं परमाहोहियं, एवं केवलिं, एवं सिद्धं जाव–
जहा णं भंते! केवली सिद्धं जाणइ-पासइ, तहा णं सिद्धे वि सिद्धं जाणइ-पासइ?
हंता जाणइ-पासइ।
केवली णं भंते! भासेज्ज वा? वागरेज्जा वा?
हंता भासेज्ज वा, वागरेज्ज वा।
जहा णं भंते! केवली भासेज्ज वा वागरेज्ज वा, तहा णं सिद्धे वि भासेज्ज वा वागोज्ज वा?
नो इणट्ठे समट्ठे।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–जहा णं केवली भासेज्ज वा वागरेज्ज वा नो तहा णं सिद्धे भासेज्ज Translated Sutra: ભગવન્ ! શું કેવલી છદ્મસ્થને જાણે અને જુએ ? હા, જાણેઅને જુએ. ભગવન્ ! જે રીતે કેવલી છદ્મસ્થને જાણે – જુએ, તે રીતે સિદ્ધો પણ છદ્મસ્થને જાણે – જુએ ? હા, જાણે – જુએ. ભગવન્ ! શું કેવલી આધોવધિકને જાણે – જુએ ? હા, ગૌતમ ! જાણે – જુએ. એ પ્રમાણે પરમાધોવધિક પણ કહેવા. એ પ્રમાણે જ કેવલી અને સિદ્ધ યાવત્ કેવળીને જાણે અને જુએ. ભગવન્ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१५ गोशालक |
Gujarati | 639 | Sutra | Ang-05 | View Detail | |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं अहं गोयमा! तीसं वासाइं अगारवासमज्झावसित्ता अम्मापिईहिं देवत्तगएहिं समत्तपइण्णे एवं जहा भावणाए जाव एगं देवदूसमादाय मुंडे भवित्ता अगाराओ अनगारियं पव्वइए।
तए णं अहं गोयमा! पढमं वासं अद्धमासं अद्धमासेनं खममाणे अट्ठियगामं निस्साए पढमं अंतरवासं वासावासं उवागए। दोच्चं वासं मासं मासेनं खममाणे पुव्वानुपुव्विं चरमाणे गामानुगामं दूइज्जमाणे जेणेव रायगिहे नगरे, जेणेव नालंदा बाहिरिया, जेणेव तंतुवायसाला, तेणेव उवागच्छामि, उवागच्छित्ता अहापडिरूवं ओग्गहं ओगिण्हामि, ओगिण्हित्ता तंतुवायसालाए एगदेसंसि वासावासं उवागए।
तए णं अहं गोयमा! पढमं Translated Sutra: તે કાળે, તે સમયે હે ગૌતમ ! હું ૩૦ – વર્ષ સુધી ગૃહવાસમાં રહીને, માતા – પિતા દેવગત થયા પછી. એ પ્રમાણે જેમ ‘ભાવના’ અધ્યયનમાં કહ્યું તેમ યાવત્ એક દેવદૂષ્ય ગ્રહણ કરીને મુંડ થઈને, ઘરથી નીકળીને અણગારપણે પ્રવ્રજિત થયો. ત્યારે હે ગૌતમ ! હું પહેલા વર્ષાવાસમાં પંદર – પંદર દિવસના તપ કરતો અસ્થિગ્રામની નિશ્રાએ પહેલું ચોમાસું | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१५ गोशालक |
Gujarati | 649 | Sutra | Ang-05 | View Detail | |
Mool Sutra: [सूत्र] तए णं समणे भगवं महावीरे गोसालं मंखलिपुत्तं एवं वयासी–गोसाला! से जहानामए तेणए सिया, गामेल्लएहिं परब्भमाणे-परब्भमाणे कत्थ य गड्डं वा दरिं वा दुग्गं वा निन्नं वा पव्वयं वा विसमं वा अणस्सादेमाणे एगेणं महं उण्णालोमेण वा सणलोमेण वा कप्पासपम्हेण वा तणसूएण वा अत्ताणं आवरेत्ताणं चिट्ठेज्जा, से णं अणावरिए आवरियमिति अप्पाणं मण्णइ, अप्पच्छण्णे य पच्छण्णमिति अप्पाणं मण्णइ, अणिलुक्के णिलुक्कमिति अप्पाणं मण्णइ, अपलाए पलायमिति अप्पाणं मण्णइ, एवामेव तुमं पि गोसाला! अनन्ने संते अन्नमिति अप्पाणं उपलभसि, तं मा एवं गोसाला! नारिहसि गोसाला! सच्चेव ते सा छाया नो अन्ना। Translated Sutra: સૂત્ર– ૬૪૯. ત્યારે શ્રમણ ભગવન્ મહાવીરે ગોશાલક મંખલિપુત્રને આ પ્રમાણે કહ્યું – હે ગોશાળા! જેમ કોઈ ચોર હોય, ગ્રામવાસીથી પરાભવ પામતો હોય, તે કોઈ ખાડા, દરિ, દૂર્ગ, નિમ્નસ્થાન, પર્વત કે વિષયને પ્રાપ્ત ન કરી શકવાથી, પોતાને એક મોટા ઉનના રોમથી, શણના રોમથી, કપાસના પક્ષ્મથી કે તણખલા વડે પોતાને આવૃત્ત કરીને રહે અને ન ઢંકાયેલને | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१६ |
उद्देशक-१ अधिकरण | Gujarati | 663 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] पुरिसे णं भंते! अयं अयकोट्ठंसि अयोमएणं संडासएणं उव्विहमाणे वा पव्विहमाणे वा कतिकिरिए?
गोयमा! जावं च णं से पुरिसे अयं अयकोट्ठंसि अयोमएणं संडासएणं उव्विहति वा पव्विहति वा, तावं च णं से पुरिसे काइ-याए जाव पाणाइवायकिरियाए–पंचहिं किरियाहिं पुट्ठे, जेसिं पि णं जीवाणं सरीरेहिंतो अए निव्वत्तिए, अयकोट्ठे निव्वत्तिए, संडासए निव्वत्तिए, इंगाला निव्वत्तिया, इंगालकड्ढणी निव्वत्तिया, भत्था निव्वत्तिया, ते वि णं जीवा काइयाए जाव पाणाइवायकिरियाए –पंचहिं किरियाहिं पुट्ठा।
पुरिसे णं भंते! अयं अयकोट्ठाओ अयोमएणं संडासएणं गहाय अहिकरणिंसि उक्खिव्वमाणे वा निक्खिव्वमाणे वा Translated Sutra: ભગવન્ ! લોઢું તપાવવાની ભઠ્ઠીમાં તપેલ લોઢાને સાણસી વડે ઊંચું – નીચું કરનાર પુરુષને કેટલી ક્રિયાઓ લાગે છે ? ગૌતમ ! જ્યાં સુધી તે પુરુષ લોઢું તપાવવાની ભઠ્ઠીમાં લોઢાની સાણસી વડે લોઢાને ઊંચું – નીચું કરે છે, ત્યાં સુધી તે પુરુષ કાયિકી યાવત્ પ્રાણાતિપાત ક્રિયા સુધીની પાંચે ક્રિયાઓથી સ્પૃષ્ટ થાય છે. જે જીવોનું | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१६ |
उद्देशक-४ जावंतिय | Gujarati | 672 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी–
जावतियं णं भंते! अन्नगिलायए समणे निग्गंथे कम्मं निज्जरेति एवतियं कम्मं नरएसु नेरइया वासेण वा वासेहिं वा वाससएण वा खवयंति? नो इणट्ठे समट्ठे।
जावतियं णं भंते! चउत्थभत्तिए समणे निग्गंथे कम्मं निज्जरेति एवतियं कम्मं नरएसु नेरइया वाससएण वा वाससएहिं वा वाससहस्सेण वा खवयंति? नो इणट्ठे समट्ठे।
जावतियं णं भंते! छट्ठभत्तिए समणे निग्गंथे कम्मं निज्जरेति एवतियं कम्मं नरएसु नेरइया वाससहस्सेण वा वाससहस्सेहिं वा वाससयसहस्सेण वा खवयंति? नो इणट्ठे समट्ठे।
जावतिय णं भंते! अट्ठमभत्तिए समणे निग्गंथे कम्मं निज्जरेति एवतियं कम्मं नरएसु नेरइया वाससयसहस्सेण Translated Sutra: રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ પૂછ્યું – ભગવન્ ! હંમેશા ગ્લાન(અમનોજ્ઞ) આહાર કરનાર શ્રમણ નિર્ગ્રન્થ જેટલા કર્મોની નિર્જરા કરે, શું તેટલા કર્મ નરકોમાં નૈરયિક એક વર્ષમાં, અનેક વર્ષોમાં, સો વર્ષોમાં ખપાવે ? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્ ! ચોથભક્ત કરનાર શ્રમણ નિર્ગ્રન્થ જેટલા કર્મોની નિર્જરા કરે, એટલા કર્મો | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१६ |
उद्देशक-५ गंगदत्त | Gujarati | 676 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] भंतेति! भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी–गंगदत्तस्स णं भंते! देवस्स सा दिव्वा देविड्ढी दिव्वा देवज्जुती दिव्वे देवानुभावे कहिं गते? कहिं अनुप्पविट्ठे?
गोयमा! सरीरं गए, सरीरं अनुप्पविट्ठे, कूडागारसालादिट्ठंतो जाव सरीरं अनुप्पविट्ठे। अहो णं भंते! गंगदत्ते देवे महिड्ढिए महज्जुइए महब्बले महायसे महेसक्खे।
गंगदत्तेणं भंते! देवेणं सा दिव्वा देविड्ढी सा दिव्वा देवज्जुती से दिव्वे देवाणुभागे किण्णा लद्धे? किण्णा पत्ते? किण्णा अभिसमन्नागए? पुव्वभवे के आसी? किं नामए वा? किं वा गोत्तेणं?
कयरंसि वा गामंसि वा नगरंसि वा निगमंसि वा Translated Sutra: ભન્તે! એમ આમંત્રી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને યાવત્ આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! ગંગદત્ત દેવને તે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ યાવત્ ક્યાં અનુપ્રવેશી ? ગૌતમ ! શરીરમાં ગઈ, શરીરમાં પ્રવેશી. કૂટાગાર શાળાના દૃષ્ટાંતે યાવત્ શરીરમાં અનુપ્રવેશી. ગૌતમસ્વામીએ આશ્ચર્યથી કહ્યું – અહો ! હે ભગવન્ ! ગંગદત્ત | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१६ |
उद्देशक-६ स्वप्न | Gujarati | 680 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं हयपंतिं वा गयपंतिं वा नरपंतिं वा किन्नरपंतिं वा किंपुरिसपंतिं वा महोरग-पंतिं वा गंधव्वपंतिं वा वसभपंतिं वा पासमाणे पासति, द्रुहमाणे द्रुहति, द्रूढमिति अप्पाणं मन्नति, तक्खणामेव बुज्झति, तेणेव भवग्गहणेणं सिज्झति जाव सव्वदुक्खाणं अंतं करेति।
इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं दामिणिं पाईणपडिणायतं दुहओ समुद्दे पुट्ठं पासमाणे पासति, संवेल्लेमाणे संवेल्लेइ, संवेल्लियमिति अप्पाणं मन्नति, तक्खणामेव बुज्झति, तेणेव भवग्गहणेणं सिज्झति जाव सव्वदुक्खाणं अंतं करेति।
इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं रज्जुं पाईणपडिणायतं Translated Sutra: કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટી અશ્વપંક્તિ, ગજપંક્તિ યાવત્ વૃષભપંક્તિને અવલોકતો જુએ. તેને આરોહતો આરોહે અને પોતાને આરૂઢ થયેલો માને, એવું સ્વપ્ન જોઈને તત્ક્ષણ જાગે તો તે જ ભવમાં સિદ્ધ થાય છે, યાવત્ દુઃખનો અંત કરે છે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટી દોરડી, પૂર્વથી પશ્ચિમ લાંબી, સમુદ્રને બંને | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१६ |
उद्देशक-८ लोक | Gujarati | 685 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] पुरिसे णं भंते! वासं वासति, वासं नो वासतीति हत्थं वा पायं वा बाहं वा ऊरुं वा आउंटावेमाणे वा पसारेमाणे वा कतिकिरिए?
गोयमा! जावं च णं से पुरिसे वासं वासति, वासं नो वासतीति हत्थं वा पायं वा वाहं वा ऊरुं वा आउंटावेति वा पसारेति वा, तावं च णं से पुरिसे काइयाए अहिगरणियाए पाओसियाए पारितावणियाए पाणातिवायकिरियाए–पंचहिं किरियाहिं पुट्ठे। Translated Sutra: ભગવન્ ! વર્ષા વરસે છે કે નથી વરસતી એ જાણવા કોઈ પુરુષ હાથ, પગ, બાહુ કે ઉરુને સંકોચે કે ફેલાવે તો તેને કેટલી ક્રિયા લાગે ? ગૌતમ ! તે પુરુષને કાયિકી યાવત્ પાંચે ક્રિયા સ્પર્શે. | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१७ |
उद्देशक-१ कुंजर | Gujarati | 696 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] पुरिसे णं भंते! तलमारुहइ, आरुहित्ता तलाओ तलफलं पचालेमाणे वा पवाडेमाणे वा कतिकिरिए?
गोयमा! जावं च णं से पुरिसे तलमारुहइ, आरुहित्ता तलाओ तलफलं पचालेइ वा पवाडेइ वा तावं च णं से पुरिसे काइयाए जाव पंचहिं किरियाहिं पुट्ठे। जेसिं पि णं जीवाणं सरीरेहिंतो तले निव्वत्तिए, तलफले निव्वत्तिए ते वि णं जीवा काइयाए जाव पंचहिं किरियाहिं पुट्ठा।
अहे णं भंते! से तलफले अप्पणो गरुयत्ताए भारियत्ताए गरुयसंभारियत्ताए अहे वीससाए पच्चोवयमाणे जाइं तत्थ पाणाइं जाव जीवियाओ ववरोवेति, तए णं भंते! से पुरिसे कतिकिरिए?
गोयमा! जावं च णं से तलफले अप्पणो गरुयत्ताए जाव जीवियाओ ववरोवेति तावं च णं Translated Sutra: ભગવન્ ! કોઈ પુરુષ તાડના વૃક્ષ ઉપર ચઢી, પછી તે તાડથી તાડના ફળને હલાવે કે પાડે, તો તે પુરુષને કેટલી ક્રિયા લાગે ? ગૌતમ ! જ્યાં સુધી તે પુરુષ તાડવૃક્ષે ચડી, તાડના ફળને હલાવે કે પાડે, ત્યાં સુધી તે પુરુષને કાયિકી યાવત્ પાંચ ક્રિયા સ્પર્શે છે. જે જીવોના શરીરથી તાડવૃક્ષ, તાડફળ ઉત્પન્ન થયેલ છે, તે જીવોને પણ કાયિકી આદિ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१८ |
उद्देशक-२ विशाखा | Gujarati | 727 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं विसाहा नामं नगरी होत्था–वण्णओ। बहुपुत्तिए चेइए–वण्णओ। सामी समोसढे जाव पज्जुवासइ। तेणं कालेणं तेणं समएणं सक्के देविंदे देवराया वज्जपाणी पुरंदरे–एवं जहा सोलसमसए बितियउद्देसए तहेव दिव्वेणं जाणविमानेणं आगओ, नवरं–एत्थं आभियोगा वि अत्थि जाव बत्तीसतिविहं नट्टविहिं उवदंसेत्ता जाव पडिगए।
भंतेति! भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी–जहा तइयसए ईसानस्स तहेव कूडागारदिट्ठंतो, तहेव पुव्वभवपुच्छा जाव अभिसमन्नागए?
गोयमादि! समणे भगवं महावीरे भगवं गोयमं एवं वयासी–एवं खलु गोयमा! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे Translated Sutra: તે કાળે, તે સમયે વિશાખા નામે નગરી હતી. બહુપુત્રિક ચૈત્ય હતું. (નગરી અને ચૈત્યનું વર્ણન ઉવવાઈ સૂત્ર મુજબ કરવું). ભગવંત મહાવીર સ્વામી પધાર્યા યાવત્ પર્ષદા પર્યુપાસે છે. તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર, વજ્રપાણી, પુરંદર૦ આદિ શતક – ૧૬, ઉદ્દેશા – ૨ મુજબ તે રીતે દિવ્ય યાન વિમાનથી આવ્યો. વિશેષ એ કે – આભિયોગિક | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१८ |
उद्देशक-३ माकंदी पुत्र | Gujarati | 731 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] जीवाणं भंते! पावे कम्मे जे य कडे, जे य कज्जइ, जे य कज्जिस्सइ, अत्थि याइ तस्स केइ नाणत्ते?
हंता अत्थि।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–जीवाणं पावे कम्मे जे य कडे, जे य कज्जइ, जे य कज्जिस्सइ, अत्थि याइ तस्स नाणत्ते?
मागंदियपुत्ता! से जहानामए–केइ पुरिसे धणुं परामुसइ, परामुसित्ता उसुं परामुसइ, परामुसित्ता ठाणं ठाइ, ठाइत्ता आययक-ण्णायतं उसुं करेति, करेत्ता उड्ढं वेहासं उव्विहइ, से नूनं मागंदियपुत्ता! तस्स उसुस्स उड्ढं वेहासं उव्वीढस्स समाणस्स एयति वि नाणत्तं, वेयति वि नाणत्तं, चलति वि नाणत्तं, फंदइ वि नाणत्तं, घट्टइ वि नाणत्तं, खुब्भइ वि नाणत्तं, उदीरइ वि नाणत्तं तं तं भावं Translated Sutra: ભગવન્ ! જીવે પાપકર્મ કર્યુ છે યાવત્ કરશે, તેમાં પરસ્પર કોઈ ભેદ છે ? હા, છે. ભગવન્ ! એમ કેમ કહો છો? માકંદિકપુત્ર ! જેમ કોઈ પુરુષ ધનુષને ગ્રહણ કરે, પછી બાણ ગ્રહણ કરે, સ્થાનથી ઊભો રહે, બાણને કાન સુધી ખેંચે, તે બાણને ઊંચે આકાશમાં ફેંકે, તો હે માકંદિપુત્ર ! આકાશમાં ફેંકેલ તે બાણના કંપનમા ભેદ છે યાવત્ તે તે ભાવે પરિણમન | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१८ |
उद्देशक-५ असुरकुमार | Gujarati | 736 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] दो भंते! असुरकुमारा एगंसि असुरकुमारावासंसि असुरकुमारदेवत्ताए उववन्ना, तत्थ णं एगे असुरकुमारे देवे पासादीए दरिसणिज्जे अभिरूवे पडिरूवे, एगे असुरकुमारे देवे से णं नो पासादीए नो दरिसणिज्जे नो अभिरूवे नो पडिरूवे, से कह-मेयं भंते! एवं?
गोयमा! असुरकुमारा देवा दुविहा पन्नत्ता, तं जहा–वेउव्वियसरीरा य, अवेउव्वियसरीरा य। तत्थ णं जे से वेउव्वियसरीरे असुरकुमारे देवे से णं पासादीए जाव पडिरूवे। तत्थ णं जे से अवेउव्वियसरीरे असुरकुमारे देवे से णं नो पासादीए जाव नो पडिरूवे।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–तत्थ णं जे से वेउव्वियसरीरे तं चेव जाव नो पडिरूवे?
गोयमा! से जहानामए–इह Translated Sutra: ભગવન્ ! બે અસુરકુમાર દેવ, એક જ અસુરકુમારાવાસમાં અસુરકુમાર દેવરૂપે ઉત્પન્ન થયા. તેમાં એક અસુર – કુમાર દેવ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ હતો. બીજો અસુરકુમાર દેવ પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ ન હતો. હે ભગવન્ ! આવું કેમ હોય ? ગૌતમ ! અસુરકુમાર દેવો બે ભેદે છે – વૈક્રિયશરીરી અને અવૈક્રિય શરીરી. તેમાં જે વૈક્રિયશરીરી | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१८ |
उद्देशक-७ केवली | Gujarati | 744 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे नामं नगरे। गुणसिलए चेइए–वण्णओ जाव पुढविसिलापट्टओ। तस्स णं गुण सिलस्स चेइयस्स अदूरसामंते बहवे अन्नउत्थिया परिवसंति, तं जहा–कालोदाई, सेलोदाई, सेवालोदाई, उदए, नामुदए, नम्मुदए, अन्नवालए, सेलवालए, संखवालए, सुहत्थी गाहावई।
तए णं तेसिं अन्नउत्थियाणं अन्नया कयाइ एगयओ सहियाणं समुवागयाणं सन्निविट्ठाणं सण्णिसण्णाणं अय-मेयारूवे मिहोकहासमुल्लावे समुप्पज्जित्था–एवं खलु समणे नायपुत्ते पंच अत्थिकाए पन्नवेति, तं जहा–धम्मत्थिकायं जाव पोग्ग-लत्थिकायं।
तत्थ णं समणे नायपुत्ते चत्तारि अत्थिकाए अजीवकाए पन्नवेति, तं जहा–धम्मत्थिकायं, अधम्मत्थिकायं, Translated Sutra: સૂત્ર– ૭૪૪. તે કાળે, તે સમયે રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, યાવત્ પૃથ્વીશિલાપટ્ટક હતો. તે ગુણશીલ ચૈત્યથી કંઈક સમીપ ઘણા અન્યતીર્થિકો રહેતા હતા. તે આ પ્રમાણે છે – કાલોદાયી, શૈલોદાયી૦ આદિ શતક – ૭ – માં અન્યતીર્થિકોદ્દેશકમાં કહ્યા મુજબ છે યાવત્ અન્યતીર્થિકોની તે વાત કેમ માનવી? ત્યાં રાજગૃહ નગરમાં મદ્રુક નામે શ્રાવક | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१९ |
उद्देशक-३ पृथ्वी | Gujarati | 764 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] पुढविकाइयस्स णं भंते! केमहालिया सरीरोगाहणा पन्नत्ता?
गोयमा! से जहानामए रन्नो चाउरंतचक्कवट्टिस्स वण्णगपेसिया तरुणी बलवं जुगवं जुवाणी अप्पायंका थिरग्गहत्था दढपाणि-पाय-पास-पिट्ठंतरोरु-परिणता तलजमलजुयल-परिघनिभबाहू उरस्सबलसमण्णागया लंघण-पवण-जइण-वायाम-समत्था छेया दक्खा पत्तट्ठा कुसला मेहावी निउणा निउणसिप्पोवगया तिक्खाए वइरामईए सण्हकरणीए तिक्खेणं वइरामएणं वट्टावरएणं एगं महं पुढविकाइयं जतुगोलासमाणं गहाय पडिसाहरिय-पडिसाहरिय पडिसंखिविय-पडिसंखिविय जाव इणामेवत्ति कट्टु तिसत्तक्खुत्तो ओप्पीसेज्जा, तत्थ णं गोयमा! अत्थेगतिया पुढविक्काइया आलिद्धा अत्थेगतिया Translated Sutra: ભગવન્ ! પૃથ્વીકાયિકની શરીરાવગાહના કેટલી મોટી છે ? ગૌતમ ! જેમ કોઈ ચાતુરંત ચક્રવર્તી રાજાની ચંદન ઘસનારી દાસી તરુણ, બળવાન, યુગવાન, યુવાન, રોગરહિત યાવત્ નિપુણ – શિલ્પકર્મવાળી હોય, વિશેષ – અહીં ચર્મેષ્ઠ, દ્રુધણ, મુષ્ટિક આદિ વ્યાયામ સાધનોથી સુદૃઢ બનેલ શરીરવાળી, ઇત્યાદિ વિશેષણ ન કહેવા. બાકી પૂર્વવત્ યાવત્ નિપુણ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-१९ |
उद्देशक-९ करण | Gujarati | 774 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] कतिविहे णं भंते! करणे पन्नत्ते?
गोयमा! पंचविहे करणे पन्नत्ते, तं० दव्वकरणे, खेत्तकरणे, कालकरणे, भवकरणे, भावकरणे।
नेरइयाणं भंते! कतिविहे करणे पन्नत्ते?
गोयमा! पंचविहे करणे पन्नत्ते, तं जहा–दव्वकरणे जाव भावकरणे। एवं जाव वेमाणियाणं।
कतिविहे णं भंते! सरीरकरणे पन्नत्ते?
गोयमा! पंचविहे सरीरकरणे पन्नत्ते, तं जहा–ओरालियसरीरकरणे जाव कम्मासरीरकरणे। एवं जाव वेमाणियाणं, जस्स जति सरीराणि।
कतिविहे णं भंते! इंदियकरणे पन्नत्ते।
गोयमा! पंचविहे इंदियकरणे पन्नत्ते, तं जहा–सोइंदियकरणे जाव फासिंदियकरणे। एवं जाव वेमाणियाणं, जस्स जति इंदियाइं।
एवं एएणं कमेणं भासाकरणे चउव्विहे, Translated Sutra: સૂત્ર– ૭૭૪. ભગવન્ ! કરણ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે કરણ છે. તે આ રીતે – દ્રવ્યકરણ, ક્ષેત્રકરણ, કાળકરણ, ભવકરણ, ભાવકરણ. ભગવન્ ! નૈરયિકોને કેટલા ભેદે કરણ છે ? ગૌતમ ! પાંચ ભેદે કરણ છે. તે આ – દ્રવ્યકરણ યાવત્ ભાવકરણ. એ રીતે વૈમાનિક સુધી કહેવું. ભગવન્ ! શરીરકરણ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ – ઔદારિક શરીરકરણ યાવત્ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-२० |
उद्देशक-३ प्राणवध | Gujarati | 783 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] अह भंते! पाणाइवाए, मुसावाए जाव मिच्छादंसणसल्ले, पाणातिवायवेरमणे जाव मिच्छादंसण-सल्लविवेगे, उप्पत्तिया वेणइया कम्मया पारिणामिया, ओग्गहे ईहा अवाए धारणा, उट्ठाणे कम्मे बले वीरिए पुरिसक्कार-परक्कमे, नेरइयत्ते, असुरकुमारत्ते जाव वेमानियत्ते, नाणावरणिज्जे जाव अंत-राइए, कण्हलेस्सा जाव सुक्कलेस्सा, सम्मदिट्ठी मिच्छदिट्ठी सम्मामिच्छदिट्ठी, चक्खुदंसणे अचक्खु-दंसणे ओहिदंसणे केवलदंसणे, आभिनिबोहियनाणे जाव विभंगनाणे, आहारसण्णा भयसण्णा मेहुणसण्णा परिग्गहसण्णा, ओरालियसरीरे वेउव्वियसरीरे आहारगसरीरे तेयगसरीरे कम्मगसरीरे, मणजोगे वइजोगे कायजोगे, सागारोवओगे, अनागारोवओगे, Translated Sutra: ભગવન્ ! પ્રાણાતિપાત, મૃષાવાદ યાવત્ મિથ્યાદર્શન શલ્ય, પ્રાણાતિપાત વિરમણ યાવત મિથ્યાદર્શનશલ્ય વિવેક ઔત્પાતિકી યાવત્ પારિણામિકી બુદ્ધિ, અવગ્રહ યાવત્ ધારણા, ઉત્થાન – કર્મ – બળ – વીર્ય – પુરુષાકાર પરાક્રમ, નૈરયિકત્વ, અસુરકુમારત્વ યાવત્ વૈમાનિકત્વ, જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય, કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લલેશ્યા, | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-२४ |
उद्देशक-१ नैरयिक | Gujarati | 838 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी–नेरइया णं भंते! कओहिंतो उववज्जंति–किं नेरइएहिंतो उववज्जंति? तिरिक्खजोणिएहिंतो उववज्जंति? मनुस्सेहिंतो उववज्जंति? देवेहिंतो उववज्जंति?
गोयमा! नो नेरइएहिंतो उववज्जंति, तिरिक्खजोणिएहिंतो उववज्जंति, मनुस्सेहिंतो वि उववज्जंति, नो देवेहिंतो उववज्जंति।
जइ तिरिक्खजोणिएहिंतो उववज्जंति–किं एगिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति जाव पंचिंदियतिरिक्खजोणिए-हिंतो उववज्जंति?
गोयमा! नो एगिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति, नो बेंदिय, नो तेइंदिय, नो चउरिंदिय, पंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति।
जइ पंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति–किं Translated Sutra: રાજગૃહમાં યાવત્ આમ કહ્યું – ભગવન્ ! નૈરયિક જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? નૈરયિકથી, તિર્યંચ યોનિકથી, મનુષ્યથી કે દેવોથી આવીને ઉપજે છે ? ગૌતમ! નૈરયિક કે દેવથી આવીને ન ઉપજે, પણ તિર્યંચયોનિક કે મનુષ્યથી આવીને ઉપજે છે. જો તિર્યંચયોનિકથી આવીને ઉપજે, તો શું એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય કે | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-२४ |
उद्देशक-२ परिमाण | Gujarati | 843 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी–असुरकुमारा णं भंते! कओहिंतो उववज्जंति–किं नेरइएहिंतो उववज्जंति? तिरिक्ख-जोणिय-मनुस्स-देवेहिंतो उववज्जंति?
गोयमा! नो नेरइएहिंतो उववज्जंति, तिरिक्खजोणिएहिंतो उववज्जंति, मनुस्सेहिंतो उववज्जंति, नो देवेहिंतो उववज्जंति। एवं जहेव नेरइयउद्देसए जाव–
पज्जत्ताअसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते! जे भविए असुरकुमारेसु उववज्जित्तए, से णं भंते! केवत्तिकालट्ठितीएसु उववज्जेज्जा?
गोयमा! जहन्नेणं दसवाससहस्सट्ठितीएसु, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभाग-ट्ठितीएसु उववज्जेज्जा।
ते णं भंते! जीवा एगसमएणं केवतिया उववज्जंति? एवं रयणप्पभागमगसरिसा Translated Sutra: રાજગૃહમાં યાવત્ આમ પૂછ્યું – ભગવન્ ! અસુરકુમાર ક્યાંથી આવીને ઉપજે છે – નૈરયિકથી યાવત્ દેવથી ? ગૌતમ ! નૈરયિક કે દેવથી આવીને ઉપજતા નથી, તિર્યંચ અને મનુષ્યથી આવીને ઉપજે છે. એ પ્રમાણે જેમ નૈરયિક ઉદ્દેશકમાં કહ્યું તેમ યાવત્ પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, ભગવન્ ! જે અસુરકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-२४ |
उद्देशक-१२ थी १६ पृथ्व्यादि | Gujarati | 848 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] जइ मनुस्सेहिंतो उववज्जंति– किं सण्णिमनुस्सेहिंतो उववज्जंति? असण्णिमनुस्सेहिंतो उववज्जंति?
गोयमा! सण्णिमनुस्सेहिंतो उववज्जंति, असण्णिमनुस्सेहिंतो वि उववज्जंति।
असण्णिमनुस्से णं भंते! जे भविए पुढविक्काइएसु उववज्जित्तए, से णं भंते! केवतिकाल-ट्ठितीएसु उववज्जेज्जा? एवं जहा असण्णिपंचिंदियतिरिक्खजोणियस्स जहन्नकालट्ठितीयस्स तिन्नि गमगा तहा एयस्स वि ओहिया तिन्नि गमगा भाणियव्वा तहेव निरवसेसं। सेसा छ न भण्णंति।
जइ सण्णिमनुस्सेहिंतो उववज्जंति–किं संखेज्जवासाउय? असंखेज्जवासाउय?
गोयमा! संखेज्जवासाउय, नो असंखेज्जवासाउय।
जइ संखेज्जवासाउय किं पज्जत्तासंखेज्जवासाउय? Translated Sutra: જો મનુષ્યથી આવીને પૃથ્વીકાયિકમાં ઉપજે, તો શું સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે કે અસંજ્ઞી૦ થી ? ગૌતમ! બંનેમાંથી ઉપજે. ભગવન્ ! અસંજ્ઞી મનુષ્ય, જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની જઘન્ય કાળસ્થિતિના ત્રણ ગમકો કહ્યા, તેમ આના ઔઘિક ત્રણ ગમકો તે પ્રમાણે | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-२४ |
उद्देशक-२० तिर्यंच पंचेन्द्रिय | Gujarati | 856 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] पंचिंदियतिरिक्खजोणिया णं भंते! कओहिंतो उववज्जंति– किं नेरइएहिंतो उववज्जंति? तिरिक्ख-जोणिएहिंतो उववज्जंति? मनुस्सेहिंतो देवेहिंतो उववज्जंति?
गोयमा! नेरइएहिंतो उववज्जंति, तिरिक्खजोणिएहिंतो, मनुस्सेहिंतो वि, देवेहिंतो वि उववज्जंति।
जइ नेरइएहिंतो उववज्जंति– किं रयणप्पभपुढविनेरइएहिंतो उववज्जंति जाव अहेसत्तमपुढवि-नेरइएहिंतो उववज्जंति?
गोयमा! रयणप्पभपुढविनेरइएहिंतो उववज्जंति जाव अहेसत्तमपुढविनेरइएहिंतो उववज्जंति।
रयणप्पभपुढविनेरइए णं भंते! जे भविए पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जित्तए, से णं भंते! केवतिकालट्ठि-तीएसु उववज्जेज्जा?
गोयमा! जहन्नेणं Translated Sutra: ભગવન્ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક, ક્યાંથી આવીને ઉપજે છે ? શું નૈરયિકથી યાવત્ દેવથી આવીને ઉપજે? ગૌતમ! ચારેથી આવીને ઉપજે. જો નૈરયિકથી આવીને ઉપજે તો શું રત્નપ્રભા યાવત્ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિકથી આવીને ઉપજે ? ગૌતમ! સાતે નરકથી આવીને૦ ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક, જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉપજવાને | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-२५ |
उद्देशक-६ निर्ग्रन्थ | Gujarati | 901 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी–कति णं भंते! नियंठा पन्नत्ता?
गोयमा! पंच नियंठा पन्नत्ता, तं जहा–पुलाए, बउसे, कुसीले, नियंठे, सिणाए।
पुलाए णं भंते! कतिविहे पन्नत्ते?
गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा–नाणपुलाए, दंसणपुलाए, चरित्तपुलाए, लिंगपुलाए, अहासुहुम-पुलाए नाम पंचमे।
बउसे णं भंते! कतिविहे पन्नत्ते?
गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा–आभोगबउसे, अनाभोगबउस, संवुडबउसे, असंवुडबउसे, अहा-सुहुमबउसे नामं पंचमे।
कुसीले णं भंते! कतिविहे पन्नत्ते?
गोयमा! दुविहे पन्नत्ते, तं जहा–पडिसेवणाकुसीले य, कसायकुसीले य।
पडिसेवणाकुसीले णं भंते! कतिविहे पन्नत्ते?
गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा– नाणपडिसेवणाकुसीले, Translated Sutra: રાજગૃહમાં યાવત્ આમ કહ્યું – ભગવન્ ! નિર્ગ્રન્થો કેટલા છે ? ગૌતમ ! પાંચ નિર્ગ્રન્થ છે. તે આ – પુલાક, બકુશ, કુશીલ, નિર્ગ્રન્થ, સ્નાતક. ભગવન્ ! પુલાક કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ – જ્ઞાનપુલાક, દર્શનપુલાક, ચારિત્રપુલાક, લિંગપુલાક, યથાસૂક્ષ્મપુલાક. ભગવન્ ! બકુશ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે. તે આ – આભોગ બકુશ, | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-२५ |
उद्देशक-८ ओघ | Gujarati | 970 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी–नेरइया णं भंते! कहं उववज्जंति?
गोयमा! से जहानामए पवए पवमाणे अज्झवसाणनिव्वत्तिएणं करणोवाएणं सेयकाले तं ठाणं विप्पजहित्ता पुरिमं ठाणं उवसंपज्जित्ताणं विहरइ, एवामेव एए वि जीवा पवओ विव पवमाणा अज्झवसाणनिव्वत्तिएणं करणोवाएणं सेयकाले तं भवं विप्पजहित्ता पुरिमं भवं उवसंपज्जित्ताणं विहरंति।
तेसि णं भंते! जीवाणं कहं सीहा गती, कहं सीहे गतिविसए पन्नत्ते?
गोयमा! से जहानामए केइ पुरिसे तरुणे बलवं एवं जहा चोद्दसमसए पढमुद्देसए जाव तिसमएण वा विग्गहेणं उववज्जंति। तेसि णं जीवाणं तहा सीहा गई, तहा सीहे गतिविसए पन्नत्ते।
ते णं भंते! जीवा कहं परभवियाउयं Translated Sutra: રાજગૃહમાં યાવત્ આમ પૂછ્યું – ભગવન્ ! નૈરયિકો કઈ રીતે ઉપજે છે ? જેમ કોઈ કૂદતો પુરુષ, અધ્યવસાય નિવર્તિત કરણ ઉપાય વડે ભવિષ્યકાળમાં તે સ્થાનને છોડીને આગલા સ્થાનને પામીને વિચરે છે, એમ જ આ જીવો પણ કૂદક પુરુષની જેમ કૂદતા અધ્યવસાય નિવર્તિત કરણ ઉપાયોથી ભાવિકાળે તે ભવ છોડીને આગળનો ભવ પામીને વિચરે છે. ભગવન્ ! તે જીવોની | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-२५ |
उद्देशक-९ भवसिद्धिक | Gujarati | 971 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] भवसिद्धियनेरइया णं भंते! कहं उववज्जंति?
गोयमा! से जहानामए पवए पवमाणे, अवसेसं तं चेव जाव वेमाणिए।
सेवं भंते! सेवं भंते! त्ति। Translated Sutra: સૂત્ર– ૯૭૧. ભગવન્ ! ભવસિદ્ધિક નૈરયિક કઈ રીતે ઉત્પન્ન થાય ? ગૌતમ! જેમ કોઈ કૂદતો પુરુષ૦ બાકી પૂર્વવત્ યાવત્ વૈમાનિક. સૂત્ર– ૯૭૨. ભગવન્ ! અભવસિદ્ધિક નૈરયિક કઈ રીતે ઉત્પન્ન થાય ? ગૌતમ! જેમ કૂદતો પુરુષ૦ પૂર્વવત્. યાવત્ વૈમાનિક. તેમજ છે. સૂત્ર– ૯૭૩. ભગવન્ ! સમ્યગ્દૃષ્ટિ નૈરયિક કઈ રીતે ઉપજે છે ? ગૌતમ ! જેમ કૂદતો | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-३१ युग्मं, नरक, उपपात आदि |
उद्देशक-१ | Gujarati | 1003 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी–कति णं भंते! खुड्डा जुम्मा पन्नत्ता?
गोयमा! चत्तारि खुड्डा जुम्मा पन्नत्ता, तं जहा–कडजुम्मे, तेयोए, दावरजुम्मे, कलियोगे।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–चत्तारि खुड्डा जुम्मा पन्नत्ता, तं जहा–कडजुम्मे जाव कलियोगे?
गोयमा! जे णं रासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे चउपज्जवसिए सेत्तं खुड्डागकड-जुम्मे। जे णं रासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे तिपज्जवसिए सेत्तं खुड्डागतेयोगे। जे णं रासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे दुपज्जवसिए सेत्तं खुड्डगदावरजुम्मे। जे णं रासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे एगपज्जवसिए सेत्तं खुड्डगाकलियोगे से तेणट्ठेणं जाव Translated Sutra: રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ પૂછ્યુ – ભગવન્ ! ક્ષુદ્રયુગ્મ કેટલા છે ? ગૌતમ! ચાર. કૃતયુગ્મ, ત્ર્યોજ, દ્વાપરયુગ્મ, કલ્યોજ. ભગવન્ ! એમ કેમ કહ્યું કે ચાર ક્ષુદ્રયુગ્મ છે ? ગૌતમ! જે રાશિ ચતુષ્ક અપહારથી અપહારતા છેલ્લે ચાર શેષ વધે, તે ક્ષુદ્રકૃતયુગ્મ. જે રાશી ચાર – ચારના અપહારથી શેષ ત્રણ વધે તે ક્ષુદ્ર ત્ર્યોજ. | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-३३ एकेन्द्रिय शतक-शतक-१ |
उद्देशक-१ थी ११ | Gujarati | 1018 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] कतिविहा णं भंते! एगिंदिया पन्नत्ता?
गोयमा! पंचविहा एगिंदिया पन्नत्ता, तं जहा–पुढविक्काइया जाव वणस्सइकाइया।
पुढविक्काइया णं भंते! कतिविहा पन्नत्ता?
गोयमा! दुविहा पन्नत्ता, तं जहा–सुहुमपुढविक्काइया य, बादरपुढविक्काइया य।
सुहुमपुढविक्काइया णं भंते! कतिविहा पन्नत्ता?
गोयमा! दुविहा पन्नत्ता, तं जहा–पज्जत्तासुहुमपुढविक्काइया य, अप्पज्जत्तासुहुमपुढविक्काइया य।
बादरपुढविक्काइया णं भंते! कतिविहा पन्नत्ता? एवं चेव। एवं आउक्काइया वि चउक्कएणं भेदेणं भाणियव्वा, एवं जाव वणस्सइकाइया।
अपज्जत्तासुहुमपुढविक्काइयाणं भंते! कति कम्मप्पगडीओ पन्नत्ताओ?
गोयमा! अट्ठ कम्मप्पगडीओ Translated Sutra: સૂત્ર– ૧૦૧૮. ઉદ્દેશો – ૧. ભગવન્ ! એકેન્દ્રિયો કેટલા છે ? ગૌતમ ! પાંચ ભેદે – પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિ – કાયિક. ભગવન્ ! પૃથ્વીકાયિક કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે – સૂક્ષ્મ૦ અને બાદર૦ ભગવન્ ! સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલા ભેદે છે ? ગૌતમ! બે ભેદે. પર્યાપ્તા૦ અને અપર્યાપ્તા૦ સૂક્ષ્મપૃથ્વીકાયિક. ભગવન્ ! બાદર પૃથ્વીકાયિક | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-३४ एकेन्द्रिय शतक-शतक-१ |
उद्देशक-१ | Gujarati | 1034 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] अपज्जत्तासुहुमपुढविक्काइए णं भंते! अहेलोयखेत्तनालीए बाहिरिल्ले खेत्ते समोहए, समोहणित्ता जे भविए उड्ढलोयखेत्तनालीए बाहिरिल्ले खेत्ते अपज्जत्तासुहुमपुढविकाइयत्ताए उववज्जित्तए, से णं भंते! कइसमइएणं विग्गहेणं उववज्जेज्जा?
गोयमा! तिसमइएण वा चउसमइएण वा विग्गहेणं उववज्जेज्जा।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–तिसमइएण वा चउसमइएण वा विग्गहेणं उववज्जेज्जा?
गोयमा! अपज्जत्तासुहुमपुढविकाइए णं अहेलोयखेत्तनालीए बाहिरिल्ले खेत्ते समोहए, समोहणित्ता जे भविए उड्ढलोयखेत्तनालीए बाहिरिल्ले खेत्ते अपज्जत्तासुहुमपुढविकाइयत्ताए एयपयरंसि अणुसेढिं उववज्जित्तए, से Translated Sutra: ભગવન્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક અધોલોક ક્ષેત્ર નાડીથી બહારના ક્ષેત્રમાં સમવહત થઈને જે ઉર્ધ્વલોક ક્ષેત્ર નાડીના બાહ્ય ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી૦ ઉપજવા યોગ્ય હોય તો હે ભગવન્ ! તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ! ત્રણ કે ચાર સમયના. એમ કેમ કહ્યું ? ગૌતમ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી૦ અધોલોકનાડીના | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-३५ एकेन्द्रिय शतक-शतक-१ |
उद्देशक-१ | Gujarati | 1045 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] कडजुम्मकडजुम्मएगिंदिया णं भंते! कओ उववज्जंति–किं नेरइएहिंतो? जहा उप्पलुद्देसए तहा उववाओ
ते णं भंते! जीवा एगसमएणं केवइया उववज्जंति?
गोयमा! सोलस वा संखेज्जा वा असंखेज्जा वा अनंता वा उववज्जंति।
ते णं भंते! जीवा समए समए–पुच्छा।
गोयमा! ते णं अनंता समए समए अवहीरमाणा-अवहीरमाणा अनंताहिं ओसप्पिणि-उस्सप्पिणीहिं अवहीरंति, नो चेव णं अवहिया सिया। उच्चत्तं जहा उप्पलुद्देसए।
ते णं भंते! जीवा नाणावरणिज्जस्स कम्मस्स किं बंधगा? अबंधगा?
गोयमा! बंधगा, नो अबंधगा। एवं सव्वेसिं आउयवज्जाणं। आउयस्स बंधगा वा अबंधगा वा।
ते णं भंते! जीवा नाणावरणिज्जस्स–पुच्छा।
गोयमा! वेदगा, नो अवेदगा। Translated Sutra: ભગવન્ ! કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? ઉત્પલોદ્દેશક માફક ઉપપાત કહેવો. ભગવન્ ! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે છે ? ગૌતમ! ૧૬, સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા. ભગવન્ ! તે જીવો સમયે સમયે૦ પ્રશ્ન ? ગૌતમ ! અનંતા સમયે સમયે અપહાર કરાતા અનંતી ઉત્સર્પિણી – અવસર્પિણીથી અપહાર કરાતા પણ તેનો અપહાર થતો નથી. | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-४० संज्ञीपञ्चेन्द्रिय शतक-शतक-१ थी २१ उद्देशको सहित |
Gujarati | 1064 | Sutra | Ang-05 | View Detail | |
Mool Sutra: [सूत्र] कडजुम्मकडजुम्मसण्णिपंचिंदिया णं भंते! कओ उववज्जंति? उववाओ वा चउसु वि गईसु। संखेज्जवासाउय-असंखेज्जवासाउय-पज्जत्ता-अपज्जत्तएसु य न कओ वि पडिसेहो जाव अनुत्तरविमानत्ति। परिमाणं अवहारो ओगाहणा य जहा असण्णिपंचिंदियाणं। वेयणिज्जवज्जाणं सत्तण्हं पगडीणं बंधगा वा अबंधगा वा, वेयणिज्जस्स बंधगा, नो अबंधगा। मोहणिज्जस्स वेदगा वा अवेदगा वा, सेसाणं सत्तण्ह वि वेदगा, नो अवेदगा। सायावेदगा वा असायावेदगा वा। मोहणिज्जस्स उदई वा अणुदई वा, सेसाणं सत्तण्ह वि उदई, नो अणुदई। नामस्स गोयस्स य उदीरगा, नो अनुदीरगा, सेसाणं छण्ह वि उदीरगा वा अनुदीरगा वा। कण्हलेस्सा वा जाव सुक्कलेस्सा Translated Sutra: કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? ઉપપાત, ચારે ગતિમાંથી થાય. સંખ્યાત વર્ષાયુ, અસંખ્યાત વર્ષાયુ, પર્યાપ્તા અને અપર્યાપ્તામાં કોઈનો નિષેધ નથી. યાવત્ અનુત્તર વિમાન સુધી. પરિમાણ, અપહાર, અવગાહના અસંજ્ઞી પંચેન્દ્રિય સમાન. વેદનીય સિવાયની સાત પ્રકૃતિના બંધક કે અબંધક છે. વેદનીયના બંધક | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-४० संज्ञीपञ्चेन्द्रिय शतक-शतक-१ थी २१ उद्देशको सहित |
Gujarati | 1065 | Sutra | Ang-05 | View Detail | |
Mool Sutra: [सूत्र] पढमसमयकडजुम्मकडजुम्मसण्णिपंचिंदिया णं भंते! कओ उववज्जंति? उववाओ, परिमाणं आहारो जहा एएसिं चेव पढमोद्देसए। ओगाहणा बंधो वेदो वेदना उदयी उदीरगा य जहा बेंदियाणं पढमसमइयाणं, तहेव कण्हलेस्सा वा जाव सुक्कलेस्सा वा। सेसं जहा बेंदियाणं पढमसमइयाणं जाव अनंतखुत्तो, नवरं–इत्थिवेदगा वा पुरिसवेदगा वा नपुंसगवेदगा वा, सण्णिणो नो असण्णिणो, सेसं तहेव। एवं सोलससु वि जुम्मेसु परिमाणं तहेव सव्वं।
सेवं भंते! सेवं भंते! त्ति।
एवं एत्थ वि एक्कारस उद्देसगा तहेव, पढमो तइओ पंचमो य सरिसगमा, सेसा अट्ठ वि सरिसगमा। चउत्थ-अट्ठम-दसमेसु नत्थि विसेसो कायव्वो।
सेवं भंते! सेवं भंते! त्ति। Translated Sutra: પ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે? ઉપપાત, પરિમાણ, આહાર પહેલા ઉદ્દેશા મુજબ જાણવા. અવગાહના, બંધ, વેદ, વેદના, ઉદયી, ઉદીરકા બેઇન્દ્રિયના શતક – ૧ મુજબ. કૃષ્ણલેશ્યી યાવત્ શુક્લલેશ્યી. બાકીનું બેઇન્દ્રિયના પહેલા શતક મુજબ યાવત્ અનંતવાર. વિશેષ એ – તેઓ સ્ત્રી – પુરુષ – નપુંસકવેદી હોય | |||||||||
Bhaktaparigna | भक्तपरिज्ञा | Ardha-Magadhi |
आचरण, क्षमापना आदि |
Hindi | 103 | Gatha | Painna-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जो पुण अत्थं अवहरइ तस्स सो जीवियं पि अवहरइ ।
जं सो अत्थकएणं उज्झइ जीयं, न उण अत्थं ॥ Translated Sutra: और फिर जो पुरुष (पराया) द्रव्य हरण करता है वो उस का जीवित भी हर लेता है। क्योंकि वो पुरुष पैसे के लिए जीव का त्याग करता है लेकिन पैसे को नहीं छोड़ता। | |||||||||
Bhaktaparigna | भक्तपरिज्ञा | Ardha-Magadhi |
आचरण, क्षमापना आदि |
Hindi | 150 | Gatha | Painna-04 | View Detail | |
Mool Sutra: [गाथा] ता धीर! धीबलेणं दुद्दंते दमसु इंदियमइंदे ।
तेणुक्खयपडिवक्खो हराहि आराहणपडागं ॥ Translated Sutra: इसलिए हे धीर पुरुष ! धीरज समान बल द्वारा दुर्दान्त (दुःख से दमन वैसे) इन्द्रिय रूप सिंह को दम; ऐसा कर के अंतरंग वैरी समान और द्वेष का जय करनेवाला तू आराधना पताका का स्वीकार कर। | |||||||||
Bhaktaparigna | भक्तपरिज्ञा | Ardha-Magadhi |
आचरण, क्षमापना आदि |
Hindi | 151 | Gatha | Painna-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कोहाईण विवागं नाऊण य तेसि निग्गहेण गुणं ।
निग्गिण्ह तेण सुपुरिस! कसायकलिणो पयत्तेणं ॥ Translated Sutra: क्रोधादिक के विपाक को जानकर और उस के निग्रह से होनेवाले गुण को जानकर हे सुपुरुष ! तू प्रयत्न द्वारा कषाय समान क्लेश का निग्रह कर। | |||||||||
Bhaktaparigna | भक्तपरिज्ञा | Ardha-Magadhi |
आचरण, क्षमापना आदि |
Hindi | 154 | Gatha | Painna-04 | View Detail | |
Mool Sutra: [गाथा] इय उवएसामयपाणएण पल्हाइयम्मि चित्तम्मि ।
जाओ सुनिव्वुओ सो पाऊण व पाणियं तिसिओ ॥ Translated Sutra: इस तरह के उपदेश समान अमृत पान द्वारा भीगे हुए चित्त के लिए, जिस तरह प्यासा पुरुष पानी पीकर शान्त होता है वैसे वो शिष्य अतिशय स्वस्थ होकर कहता है – | |||||||||
Bhaktaparigna | भक्तपरिज्ञा | Ardha-Magadhi |
आचरण, क्षमापना आदि |
Hindi | 158 | Gatha | Painna-04 | View Detail | |
Mool Sutra: [गाथा] संभरसु सुयण! जं तं मज्झम्मि चउव्विहस्स संघस्स ।
वूढा महापइन्ना ‘अहयं आराहइस्सामि’ ॥ Translated Sutra: हे सत् पुरुष ! तुमने चतुर्विध संघ के बीच बड़ी प्रतिज्ञा की थी, कि मैं अच्छी तरह से आराधना करूँगा अब उस का स्मरण कर। | |||||||||
Bhaktaparigna | भक्तपरिज्ञा | Ardha-Magadhi |
आचरण, क्षमापना आदि |
Hindi | 164 | Gatha | Painna-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अवलंबिऊण सत्तं तुमं पि ता धीर! धीरयं कुणसु ।
भावेसु य नेगुन्नं संसारमहासमुद्दस्स ॥ Translated Sutra: उस कारण से हे धीर पुरुष ! तुम भी सत्त्व का अवलम्बन करके धीरता धारण कर और संसार समान महान सागर का निर्गुणपन सोच। जन्म, जरा और मरण समान पानीवाला, अनादि, दुःख समान श्वापद (जलचर जीव) द्वारा व्याप्त और जीव को दुःख का हेतुरूप ऐसा भव समुद्र काफी कष्टदायी और रौद्र है। सूत्र – १६४, १६५ | |||||||||
Bhaktaparigna | भक्तपरिज्ञा | Ardha-Magadhi |
मङ्गलं, ज्ञानमहत्ता |
Hindi | 3 | Gatha | Painna-04 | View Detail | |
Mool Sutra: [गाथा] मनुयत्तं जिनवयणं च दुल्लहं पाविऊण सप्पुरिसा! ।
सासयसुहिक्करसिएहिं नाणवसिएहिं होयव्वं ॥ Translated Sutra: दुर्लभ मनुष्यत्व और जिनेश्वर भगवान का वचन पा कर सत्पुरुष ने शाश्वत सुख के एक रसीक और ज्ञान को वशवर्ती होना चाहिए। | |||||||||
Bhaktaparigna | भक्तपरिज्ञा | Ardha-Magadhi |
मङ्गलं, ज्ञानमहत्ता |
Hindi | 4 | Gatha | Painna-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जं अज्ज सुहं भविणो संभरणीयं तयं भवे कल्लं ।
मग्गंति निरुवसग्गं अपवग्गसुहं बुहा तेणं ॥ Translated Sutra: जो सुख आज होना है वो कल याद करने योग्य होनेवाला है, उस के लिए पंड़ित पुरुष उपसर्ग रहित मोक्ष के सुख की वांछा करता है। | |||||||||
Bhaktaparigna | भक्तपरिज्ञा | Ardha-Magadhi |
शाश्वत अशाश्वत सुखं |
Hindi | 5 | Gatha | Painna-04 | View Detail | |
Mool Sutra: [गाथा] नर-विबुहेसरसोक्खं दुक्खं परमत्थओ तयं बिंति ।
परिणामदारुणमसासयं च जं ता अलं तेण ॥ Translated Sutra: पंड़ित पुरुष मानव और देवताओं का जो सुख है उसे परमार्थ से दुःख ही कहते हैं, क्योंकि वो परिणाम से दारुण और अशाश्वत है। इसलिए उस सुख से क्या लाभ ? (यानि वो सुख का कोई काम नहीं है)। | |||||||||
Bhaktaparigna | भक्तपरिज्ञा | Ardha-Magadhi |
आलोचना प्रायश्चित्त |
Hindi | 18 | Gatha | Painna-04 | View Detail | |
Mool Sutra: [गाथा] आरुहिउमहं सुपुरिस! भत्तपरिन्नापसत्थबोहित्थं ।
निज्जामएण गुरुणा इच्छामि भवन्नवं तरिउं ॥ Translated Sutra: सत्पुरुष ! भक्त परिज्ञा रूप उत्तम जहाज पर चड़ कर निर्यामक गुरु द्वारा संसार समान समुद्रमें तैरने की मैं ईच्छा रखता हूँ। | |||||||||
Bhaktaparigna | भक्तपरिज्ञा | Ardha-Magadhi |
आचरण, क्षमापना आदि |
Hindi | 82 | Gatha | Painna-04 | View Detail | |
Mool Sutra: [गाथा] विज्जा जहा पिसायं सुट्ठुवउत्ता करेइ पुरिसवसं ।
नाणं हिययपिसायं सुट्ठुवउत्तं तह करेइ ॥ Translated Sutra: जिस तरह अच्छे तरीके से आराधन की हुई विद्या द्वारा पुरुष, पिशाच को वश में करता है, वैसे अच्छी तरह से आराधन किया हुआ ज्ञान मन समान पिशाच को वश में करता है। |