Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (36429)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1483 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] फासओ परिणया जे उ अट्ठहा ते पकित्तिया । कक्खडा मउया चेव गरुया लहुया तहा ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૪૭૯
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1484 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सीया उण्हा य निद्धा य तहा लुक्खा य आहिया । इइ फासपरिणया एए पुग्गला समुदाहिया ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૪૭૯
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1485 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] संठाणपरिणया जे उ पंचहा ते पकित्तिया । परिमंडला य वट्टा तंसा चउरंसमायया ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૪૭૯
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1486 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] वण्णओ जे भवे किण्हे भइए से उ गंधओ । रसओ फासओ चेव भइए संठाणओ वि य ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૪૭૯
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1577 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तिन्नेव अहोरत्ता उक्कोसेण वियाहिया । आउट्ठिई तेऊणं अंतोमुहुत्तं जहन्निया ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૫૭૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1581 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] दुविहा वाउजीवा उ सुहुमा बायरा तहा । पज्जत्तमपज्जत्ता एवमेए दुहा पुणो ॥

Translated Sutra: સૂત્ર– ૧૫૮૧. વાયુકાયના જીવોના બે ભેદો છે – સૂક્ષ્મ અને બાદર. ફરી તે બંનેના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત બબ્બે ભેદો છે. સૂત્ર– ૧૫૮૨. બાદર પર્યાપ્તવાયુકાયના જીવોના પાંચ ભેદ – ઉત્કલિકા, મંડલિકા, ઘનવાત, ગુંજાવાત અને શુદ્ધ વાત સૂત્ર– ૧૫૮૩. સંવર્તક વાત આદિ બીજા પણ આવા ભેદો છે ૦ – સૂક્ષ્મ વાયુકાયના જીવો અનેક પ્રકારે
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1519 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] कहिं पडिहया सिद्धा? कहिं सिद्धा पइट्ठिया? । कहिं बोंदिं चइत्ताणं? कत्थ गंतूण सिज्झई? ॥

Translated Sutra: સૂત્ર– ૧૫૧૯. સિદ્ધો ક્યાં પ્રતિહત થાય ? સિદ્ધો ક્યાં પ્રતિષ્ઠિત છે ? શરીરને ક્યાં છોડી, ક્યાં જઈને સિદ્ધ થાય છે ? સૂત્ર– ૧૫૨૦. સિદ્ધો અલોકમાં પ્રતિહત થાય છે. લોકના અગ્રભાગમાં પ્રતિષ્ઠિત છે. મનુષ્યલોકમાં શરીરને છોડીને ત્યાં જઈને સિદ્ધ થાય છે. સૂત્ર સંદર્ભ– ૧૫૧૯, ૧૫૨૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1521 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] बारसहिं जोयणेहिं सव्वट्ठस्सुवरिं भवे । ईसीपब्भारनामा उ पुढवी छत्तसंठिया ॥

Translated Sutra: સૂત્ર– ૧૫૨૧. સર્વાર્થસિદ્ધ વિમાનથી ૧૨ – યોજન ઉપર ઇષત્‌ પ્રાગ્ભારા નામે પૃથ્વી છે. તે છત્રાકાર છે. સૂત્ર– ૧૫૨૨. તેની લંબાઈ ૪૫ લાખ યોજન અને તેની પહોળાઈ પણ તેટલી જ છે, તેની પરિધિ ત્રણ ગણી છે. સૂત્ર– ૧૫૨૩. મધ્યમાં તે આઠ યોજન સ્થૂળ છે. ક્રમશઃ તે પાતળી થતા – થતા અંતિમ ભાગમાં માખીની પાંખથી પણ અધિક પાતળી થઈ જાય છે. સૂત્ર–
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1522 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पणयालसयसहस्सा जोयणाणं तु आयया । तावइयं चेव वित्थिण्णा तिगुणो तस्सेव परिरओ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૫૨૧
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1524 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अज्जुणसुवण्णगमई सा पुढवी निम्मला सहावेणं । उत्ताणगछत्तगसंठिया य भणिया जिणवरेहिं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૫૨૧
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1526 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जोयणस्स उ जो तस्स कोसो उवरिमो भवे । तस्स कोसस्स छब्भाए सिद्धाणोगाहणा भवे ॥

Translated Sutra: તે યોજનનો ઉપરનો જે કોશ છે, તે કોશના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની અવગાહના હોય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1527 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तत्थ सिद्धा महाभागा लोयग्गम्मि पइट्ठिया । भवप्पवंच उम्मुक्का सिद्धिं वरगइं गया ॥

Translated Sutra: ભવપ્રપંચથી મુક્ત, મહાભાગ, પરમગતિ ‘સિદ્ધિ’ને પ્રાપ્ત સિદ્ધ ત્યાં અગ્રભાગમાં સ્થિત છે – રહે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1528 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] उस्सेहो जस्स जो होइ भवम्मि चरिमम्मि उ । तिभागहीणा तत्तो य सिद्धाणोगाहणा भवे ॥

Translated Sutra: અંતિમ ભવમાં જેની જેટલી ઊંચાઈ હોય છે, તેનાથી ત્રણ ભાગ ન્યૂન સિદ્ધોની અવગાહના હોય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1530 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अरूविणो जीवघणा नाणदंसणसण्णिया । अउलं सुहं संपत्ता उवमा जस्स नत्थि उ ॥

Translated Sutra: તેઓ અરૂપ છે. જીવઘન છે. જ્ઞાન અને દર્શનથી સંપન્ન છે. જેની કોઈ ઉપમા નથી તેવું અતુલ સુખ તેમને પ્રાપ્ત છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1531 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] लोएगदेसे ते सव्वे नाणदंसणसण्णिया । संसारपारनिच्छिन्ना सिद्धिं वरगइं गया ॥

Translated Sutra: જ્ઞાન – દર્શનથી યુક્ત, સંસારની પાર પહોંચેલ, પરમગતિ સિદ્ધિને પ્રાપ્ત તે બધા સિદ્ધો લોકના એક દેશમાં સ્થિત છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1534 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] दुविहा पुढवीजीवा उ सुहुमा बायरा तहा । पज्जत्तमपज्जत्ता एवमेए दुहा पुणो ॥

Translated Sutra: સૂત્ર– ૧૫૩૪. પૃથ્વીકાય જીવના બે ભેદ છે – સૂક્ષ્મ અને બાદર. તે બંનેના પણ વળી બબ્બે ભેદો છે – પર્યાપ્ત અને અપર્યાપ્ત. સૂત્ર– ૧૫૩૫. બાદર પર્યાપ્ત પૃથ્વીકાય જીવના બે ભેદો છે – શ્લક્ષ્ણ અર્થાત્‌ મૃદુ અને ખર – કઠોર, આ મૃદુના પણ સાત ભેદો છે. સૂત્ર– ૧૫૩૬. કૃષ્ણ, નીલ, રક્ત, પીત, શ્વેત એવી પાંડુ માટી, પનક અને ખર અર્થાત્‌ કઠોર
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1536 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] किण्हा नीला य रुहिरा य हालिद्दा सुक्किला तहा । पण्डुपणगमट्टिया खरा छत्तीसईविहा ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૫૩૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1538 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] हरियाले हिंगुलुए मणोसिला सासगंजणपवाले । अब्भपडलब्भवालुय बायरकाए मणिविहाणा ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૫૩૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1556 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] दुविहा वणस्सईजीवा सुहुमा बायरा तहा । पज्जत्तमपज्जत्ता एवमेए दुहा पुणो ॥

Translated Sutra: સૂત્ર– ૧૫૫૬. વનસ્પતિના જીવોના બે ભેદ છે – સૂક્ષ્મ અને બાદર. તે બંનેના પણ બબ્બે ભેદો છે – પર્યાપ્ત અને અપર્યાપ્ત. સૂત્ર– ૧૫૫૭. બાદર પર્યાપ્ત વનસ્પતિકાય જીવોના બે ભેદ છે – સાધારણ શરીર૦ અને પ્રત્યેક શરીર૦ સૂત્ર– ૧૫૫૮. પ્રત્યેક શરીર વનસ્પતિકાયના જીવોના અનેક પ્રકારો છે. જેમ કે – વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લી અને
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1559 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] लयावलय पव्वगा कुहुणा जलरुहा ओसहीतिणा । हरियकाया य बोद्धव्वा पत्तेया इति आहिया ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૫૫૬
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1566 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] दस चेव सहस्साइं वासाणुक्कोसिया भवे । वणप्फईण आउं तु अंतोमुहुत्तं जहन्नगं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૫૫૬
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1572 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] दुविहा तेउजीवा उ सुहुमा बायरा तहा । पज्जत्तमपज्जत्ता एवमेए दुहा पुणो ॥

Translated Sutra: સૂત્ર– ૧૫૭૨. તેઉકાયના જીવોના બે ભેદો છે – સૂક્ષ્મ અને બાદર. ફરી તે બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્ત બબ્બે ભેદો છે. સૂત્ર– ૧૫૭૩. બાદર પર્યાપ્ત તેઉકાય જીવોના અનેક ભેદો છે – અંગાર, મુર્મુર, અગ્નિ, અર્ચિ, જ્વાલા. સૂત્ર– ૧૫૭૪. ઉલ્કા, વિદ્યુત તથા આવા પ્રકારના અનેક ભેદો કહેલા છે. સૂક્ષ્મ તેઉકાયના જીવ અનેક પ્રકારના છે, તેના
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1575 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सुहुमा सव्वलोगम्मि लोगदेसे य बायरा । इत्तो कालविभागं तु तेसिं वुच्छं चउव्विहं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૫૭૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1584 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सुहुमा सव्वलोगम्मि लोगदेसे य बायरा । इत्तो कालविभागं तु तेसिं वुच्छं चउव्विहं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૫૮૧
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1586 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तिन्नेव सहस्साइं वासाणुक्कोसिया भवे । आउट्ठिई वाऊणं अंतोमुहुत्तं जहन्निया ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૫૮૧
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1590 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] ओराला तसा जे उ चउहा ते पकित्तिया । बेइंदियतेइंदिय चउरोपंचिंदिया चेव ॥

Translated Sutra: ઉદાર ત્રસને ચાર ભેદો વર્ણવેલ છે. તે આ – બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1591 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] बेइंदिया उ जे जीवा दुविहा ते पकित्तिया । पज्जत्तमपज्जत्ता तेसिं भेए सुणेह मे ॥

Translated Sutra: સૂત્ર– ૧૫૯૧. બેઇન્દ્રિય જીવોના બે ભેદો વર્ણવેલા છે – પર્યાપ્ત અને અપર્યાપ્ત. તેના ભેદો મારી પાસેથી સાંભળો. સૂત્ર– ૧૫૯૨ થી ૧૫૯૪. કૃમિ, સીમંગલ, અલસ, માતૃવાહક, વાસીમુખ, સીપ, શંખ, શંખનક. પલ્લોય, અણુલ્લક, વરાટક, જલૌકા, જાલક અને ચંદનિકા. ઇત્યાદિ અનેક પ્રકારના બેઇન્દ્રિય જીવો છે. તેઓ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1592 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] किमिणो सोमंगला चेव अलसा माइवाहया ॥ वासीमुहा य सिप्पीया संखा संखणगा तहा ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૫૯૧
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1600 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तेइंदिया उ जे जीवा दुविहा ते पकित्तिया । पज्जत्तमपज्जत्ता तेसिं भेए सुणेह मे ॥

Translated Sutra: સૂત્ર– ૧૬૦૦. તેઇન્દ્રિય જીવોના બે ભેદ વર્ણવેલા છે – પર્યાપ્ત, અપર્યાપ્ત. આ બે ભેદ મારી પાસેથી સાંભળો. સૂત્ર– ૧૬૦૧. કુંથુ, કીડી, માંકડ, મકડી, દીમક, તૃણાહારક, ધુણો, માલુક, પત્રહાર કે – સૂત્ર– ૧૬૦૨. મિંજક, તિંદુક, ત્રપુષ ભિંજક, શતાવરી, ગુલ્મી, ઇંદ્રકાયિક – સૂત્ર– ૧૬૦૩. ઇંદ્રગોપક ઇત્યાદિ અનેક પ્રકારથી તેઇન્દ્રિય જીવો
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1603 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] इंदगोवगमाईया णेगहा एवमायओ । लोएगदेसे से सव्वे न सव्वत्थ वियाहिया ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૦૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1609 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] चउरिंदिया उ जे जीवा दुविहा ते पकित्तिया । पज्जत्तमपज्जत्ता तेसिं भेए सुणेह मे ॥

Translated Sutra: સૂત્ર– ૧૬૦૯. ચઉરિન્દ્રિય જીવના બે ભેદો વર્ણવેલ છે – પર્યાપ્ત અને અપર્યાપ્ત. તેના ભેદો મારી પાસેથી સાંભળો. સૂત્ર– ૧૬૧૦. અંધિકા, પોતિકા, મક્ષિકા, મશક, મચ્છર, ભ્રમર, કીડ, પતંગ, ઢિંકુણ, કુંકુણ, સૂત્ર– ૧૬૧૧. કુક્કુડ, શૃંગિરિટી, નંદાવર્ત્ત, વીંછી, ડોલ, ભૃંગરીટક, વિરણી, અક્ષિવેધક, સૂત્ર– ૧૬૧૨. અક્ષિલ, માગધ, અક્ષિરોડક, વિચિત્ર,
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1620 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] नेरइया सत्तविहा पुढवीसु सत्तसू भवे । रयणाभ सक्कराभा वालुयाभा य आहिया ॥

Translated Sutra: સૂત્ર– ૧૬૨૦. નૈરયિક જીવો સાત પ્રકારના છે, તે સાત પૃથ્વીમાં થાય છે. આ સાત પૃથ્વી આ પ્રમાણે છે –. રત્નાભા, શર્કરાભા, વાલુકાભા. સૂત્ર– ૧૬૨૧. પંકાભા, ધૂમાભા, તમા અને તમસ્તમા. આ સાત પ્રકારની પૃથ્વીઓમાં ઉત્પન્ન થનારા નૈરયિકોને સાત પ્રકારે વર્ણવેલા છે – પરિકીર્તિત છે. સૂત્ર– ૧૬૨૨. નૈરયિકો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. આ
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1622 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] लोगस्स एगदेसम्मि ते सव्वे उ वियाहिया । एत्तो कालविभागं तु वुच्छं तेसिं चउव्विहं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૨૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1625 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तिन्नेव सागरा ऊ उक्कोसेण वियाहिया । दोच्चाए जहन्नेणं एगं तु सागरोवमं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૨૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1626 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सत्तेव सागरा ऊ उक्कोसेण वियाहिया । तइयाए जहन्नेणं तिन्नेव उ सागरोवमा ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૨૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1634 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पंचिंदियतिरिक्खाओ दुविहा ते वियाहिया । सम्मुच्छिमतिरिक्खाओ गब्भवक्कंतिया तहा ॥

Translated Sutra: સૂત્ર– ૧૬૩૪. પંચેન્દ્રિય તિર્યંચ જીવના બે ભેદ વર્ણવેલા છે – સંમૂર્ચ્છિમ તિર્યંચ અને ગર્ભજ તિર્યંચ. સૂત્ર– ૧૬૩૫. આ બંનેના પણ ત્રણ – ત્રણ ભેદો છે – જલચર, સ્થલચર અને ખેચર. તે ભેદો મારી પાસેથી સાંભળો સૂત્ર– ૧૬૩૬. જળચર પાંચ પ્રકારથી કહેલા છે – મત્સ્ય, કચ્છપ, ગ્રાહ, મગર અને સુંસુમાર. સૂત્ર– ૧૬૩૭. તેઓ લોકના એક ભાગમાં
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1637 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] लोएगदेसे ते सव्वे न सव्वत्थ वियाहिया । एत्तो कालविभागं तु वुच्छं तेसिं चउव्विहं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૩૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1649 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पलिओवमाउ तिण्णि उ उक्कोसेण तु साहिया । पुव्वकोडीपुहत्तेणं अंतोमुहुत्तं जहन्निया ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૩૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1652 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] विययपक्खी य बोद्धव्वा पक्खिणो य चउव्विहा । लोगेगदेसे ते सव्वे न सव्वत्थ वियाहिया ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૩૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1658 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] मनुया दुविहभेया उ ते मे कियत्तओ सुण । संमुच्छिमा य मनुया गब्भवक्कंतिया तहा ॥

Translated Sutra: સૂત્ર– ૧૬૫૮. મનુષ્યોના બે ભેદો છે – સંમૂર્ચ્છિમ મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય. હું તેનું વર્ણન કરું છું, તે કહીશ. સૂત્ર– ૧૬૫૯. ગર્ભવ્યુત્ક્રાંતિક – ગર્ભજ મનુષ્યના ત્રણ ભેદો છે – અકર્મભૂમિક, કર્મભૂમિક અને અંતર્દ્વીપક. સૂત્ર– ૧૬૬૦. કર્મભૂમિક મનુષ્યોના પંદર, અકર્મભૂમિક મનુષ્યોના ત્રીશ, અંતર્દ્વીપક મનુષ્યોના અઠ્ઠાવીશ
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1663 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पलिओवमाइं तिण्णि उ उक्कोसेण वियाहिया । आउट्ठिई मनुयाणं अंतोमुहुत्तं जहन्निया ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૫૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1664 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पलिओवमाइं तिण्णि उ उक्कोसेण वियाहिया । पुव्वकोडीपुहत्तेणं अंतोमुहुत्तं जहन्निया ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૫૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1668 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] दसहा उ भवणवासी अट्ठहा वणचारिणो । पंचविहा जोइसिया दुविहा वेमाणिया तहा ॥

Translated Sutra: ભવનવાસીના દશ, વ્યંતર દેવોના આઠ, જ્યોતિષ્કના પાંચ અને વૈમાનિક દેવો બે ભેદે કહેલા છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1669 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] असुरा नागसुवण्णा विज्जू अग्गी य आहिया । दीवोदहिदिसा वाया थणिया भवणवासिणो ॥

Translated Sutra: સૂત્ર– ૧૬૬૯. અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુત્કુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિક્‌કુમાર, વાયુકુમાર, સ્તનિતકુમાર એ દશ ભવનવાસી દેવો છે. સૂત્ર– ૧૬૭૦. પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, મહોરગ અને ગંધર્વ એ આઠ વ્યંતર દેવો છે. સૂત્ર– ૧૬૭૧. ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ, તારા એ પાંચ જ્યોતિષ્ક
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1670 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पिसायभूय जक्खा य रक्खसा किन्नरा य किंपुरिसा । महोरगा य गंधव्वा अट्ठविहा वाणमंतरा ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૬૯
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1671 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] चंदा सूरा य नक्खत्ता गहा तारागणा तहा । दिसाविचारिणो चेव पंचहा जोइसालया ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૬૯
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1680 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] लोगस्स एगदेसम्मि ते सव्वे परिकित्तिया । इत्तो कालविभागं तु वुच्छं तेसिं चउव्विहं ॥

Translated Sutra: સૂત્ર– ૧૬૮૦. તે બધા દેવો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. હવે આગળ હું ચાર પ્રકારે તેમના કાળ વિભાગનું કથન કરીશ. સૂત્ર– ૧૬૮૧. દેવો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત છે. સૂત્ર– ૧૬૮૨. ભવનવાસી દેવોની ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ સાધિક એક સાગરોપમ છે, જઘન્ય આયુ ૧૦,૦૦૦ વર્ષ છે સૂત્ર– ૧૬૮૩. વ્યંતર દેવોની
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1690 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] चउद्दस सागराइं उक्कोसेण ठिई भवे । लंतगम्मि जहन्नेणं दस ऊ सागरोवमा ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૮૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1709 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अनंतकालमुक्कोसं अंतोमुहुत्तं जहन्नयं । विजढंमि सए काए देवाणं हुज्ज अंतरं ॥

Translated Sutra: દેવનું શરીર છોડીને ફરી દેવ શરીરમાં ઉત્પન્ન થવાનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાનની અપેક્ષાથી દેવોના હજારો ભેદો પણ થાય છે. સૂત્ર સંદર્ભ– ૧૭૦૯, ૧૭૧૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1711 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] संसारत्था य सिद्धा य इइ जीवा वियाहिया । रूविणो चेवरूवी य अजीवा दुविहा वि य ॥

Translated Sutra: આ પ્રમાણે સંસારી અને સિદ્ધ જીવોનું વ્યાખ્યાન કર્યું. રૂપી અને અરૂપીના ભેદથી બે પ્રકારે અજીવોનું વ્યાખ્યાન પણ કર્યું.
Showing 35701 to 35750 of 36429 Results