Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 293 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] संबुज्झमाणे पुनरवि, आसिंसु भगवं उट्ठाए ।
णिक्खम्म एगया राओ, बहिं चंकमिया मुहुत्तागं ॥ Translated Sutra: ભગવંત નિદ્રા આવવા લાગે તો ઊભા થઈ જતા અને રાત્રે બહાર નીકળી મુહૂર્ત્ત પર્યન્ત ફરી નિદ્રા ઉડાડી પાછા ધ્યાનસ્થ થતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 294 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] सयणेहिं तस्सुवसग्गा, भीमा आसी अनेगरूवा य ।
संसप्पगाय जे पाणा, अदुवा जे पक्खिनो उवचरंति ॥ Translated Sutra: શૂન્યગૃહ આદિ વસતિમાં ભગવંતને અનેક પ્રકારે ભયંકર ઉપસર્ગો થતા હતા. સાપ આદિ પ્રાણી અને ગીધ આદિ પક્ષી પીડા આપતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 295 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अदु कुचरा उवचरंति, गामरक्खा य सत्तिहत्था य ।
अदु गामिया उवसग्गा, इत्थी एगतिया पुरिसा य ॥ Translated Sutra: અથવા ચોર કે લંપટ તેમને કષ્ટો આપતા કે હાથમાં શસ્ત્ર લઈ ફરતા ગ્રામરક્ષકો પીડા પહોંચાડતા. ક્યારેક કામાસક્ત સ્ત્રી કે પુરૂષો તેમને ઉપસર્ગ કરતા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 296 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] इहलोइयाइं परलोइयाइं, भीमाइं अनेगरूवाइं ।
अवि सुब्भि-दुब्भि-गंधाइं, सद्दाइं अनेगरूवाइं ॥ Translated Sutra: ભગવંતે આ લોક અને પરલોક સંબંધી અનેક પ્રકારના ભયંકર ઉપસર્ગો સહન કર્યા. અનેક પ્રકારની સુગંધ – દુર્ગંધ તથા પ્રિય – અપ્રિય શબ્દોમાં ભગવંત હર્ષ – શોકથી રહિત મધ્યસ્થ ભાવે રહેતા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 297 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अहियासए सया समिए, फासाइं विरूवरूवाइं ।
अरइं रइं अभिभूय, रीयई माहणे अबहुवाई ॥ Translated Sutra: ભગવંતે સદા સમિતિયુક્ત બનીને અનેક પ્રકારના કષ્ટોને સમભાવે સહન કર્યા. વિષાદ અને હર્ષને અર્થાત્ રતિ – અરતિને દૂર કરી ભગવંત બહુ બોલતા ન હતા એટલે કે ઘણું કરીને મૌન રહેતા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 298 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] स जणेहिं तत्थ पुच्छिंसु, एगचरा वि एगदा राओ ।
अव्वाहिए कसाइत्था, पेहमाणे समाहिं अपडिण्णे ॥ Translated Sutra: ભગવંત જ્યારે નિર્જન સ્થાનમાં સ્થિત હોય ત્યારે એકલા વિચરનાર ચોર, લંપટાદિ ભગવંતને પૂછતા કે, તું કોણ છે ? અહીં શા માટે ઊભો છે ? ભગવંત કંઈ ઉત્તર ન આપે ત્યારે ક્રોધિત થઈ ભગવંતને પીટતા હતા. તો પણ ભગવંત પ્રતીકાર ન કરતા, સમાધિમાં લીન રહેતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 299 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अयमंतरंसि को एत्थ, अहमंसि त्ति भिक्खू आहट्टु ।
अयमुत्तमे से धम्मे, तुसिणीए स कसाइए झाति ॥ Translated Sutra: ભગવંત અંતર – આવાસમાં રહેલા હોય અને કોઈ પૂછે કે અંદર કોણ છે ? ભગવંત કહેતા હું ભિક્ષુ છું. પૂછનાર ક્રોધિત થઈ કહે કે, જલદી અહીંથી ચાલ્યો જા. ત્યારે ભગવંત ચાલ્યા જતા. અથવા માર – પીટ કરે તો ભગવંત આ ઉત્તમ ધર્મ છે એમ સમજી મૌન રહેતા અને ધ્યાનમાં લીન રહેતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 300 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] जं सिप्पेगे पवेयंति, सिसिरे मारुए पवायंते ।
तंसिप्पेगे अनगारा, हिमवाए णिवायमेसंति ॥ Translated Sutra: જ્યારે શિશિર ઋતુમાં ઠંડો પવન ફૂંકાતો અને બધા પ્રાણીઓ ધ્રૂજતા ત્યારે બીજા સાધુઓ પવનહીન બંધ સ્થાન શોધતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 301 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] संघाडिओ पविसिस्सामो, एहा य समादहमाणा ।
पिहिया वा सक्खामो, अतिदुक्खं हिमग-संफासा ॥ Translated Sutra: હિમજન્ય શીત સ્પર્શ અતિ દુઃખદાયી છે એમ વિચારી કોઈ સાધુ વિચારતા કે કપડા – કામળીમાં ઘૂસી જઈએ કે કાષ્ઠ જલાવીએ કે કામળી ઓઢી લઈએ. ઇત્યાદિ. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 302 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] तंसि भगवं अपडिण्णे, अहे वियडे अहियासए दविए ।
निक्खम्म एगदा राओ, चाएइ भगवं समियाए ॥ Translated Sutra: આ રીતે ઠંડી સહન કરવી અસહ્ય જણાતી ત્યારે ભગવંત ઇચ્છારહિત થઈ કોઈ વૃક્ષાદિ નીચે ખુલ્લા સ્થાનમાં રહી, કાયોત્સર્ગ કરતા અને ઠંડીને સમભાવે સહન કરીને પાછા અંદર આવી ધ્યાનમાં લીન બની જતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-२ शय्या | Gujarati | 303 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] एस विही अणुक्कंतो, माहणेण मईमया ।
‘अपडिण्णेण वीरेण, कासवेण महेसिणा’ ॥ Translated Sutra: મતિમાન્ માહણ અપ્રતિજ્ઞ, કાશ્યપ, મહર્ષિ ભગવંત) મહાવીરે આ ઉક્ત) વિધિનું આચરણ કર્યું. બીજા મુમુક્ષુ સાધકો પણ આ વિધિનું પાલન કરે. તેમ હું કહું છું. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-३ परीषह | Gujarati | 304 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] तणफासे सीयफासे य, तेउफासे य दंस-मसगे य ।
अहियासए सया समिए, फासाइं विरूवरूवाइं ॥ Translated Sutra: ભગવંત મહાવીરે સદા સમભાવમાં રહી તૃણ – શીત – ઉષ્ણ સ્પર્શો ડાંસ મચ્છરોના ડંશો તથા વિવિધ પ્રકારના સ્પર્શ અર્થાત્ દુઃખોને સહ્યા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-३ परीषह | Gujarati | 305 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अह दुच्चर-लाढमचारी, वज्जभूमिं च सुब्भ भूमिं च ।
पंतं सेज्जं सेविंसु, आसणगाणि चेव पंताइं ॥ Translated Sutra: ભગવંત દુર્ગમ્ય લાઢ દેશની વજ્ર ભૂમિ અને શુભ્રભૂમિમાં વિચર્યા. ત્યાં તેમણે ઘણા તુચ્છ સ્થાનો અને કઠિન આસનો સેવ્યા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-३ परीषह | Gujarati | 306 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] लोढेहिं तस्सुवसग्गा, बहवे जाणवया लूसिंसु ।
अह लूहदेसिए भत्ते, कुक्कुरा तत्थ हिंसिंसु णिवतिंसु ॥ Translated Sutra: લાઢ દેશમાં ભગવંતે ઘણા ઉપસર્ગો સહ્યા. ત્યાં આહાર લૂખો – સૂકો મળતો, ત્યાંના નિવાસી અનાર્યો ભગવંતને મારતા અને ત્યાંના કૂતરા ભગવંત ઉપર તૂટી પડતા અને કરડતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-३ परीषह | Gujarati | 307 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अप्पे जणे णिवारेइ, लूसणए सुणए दसमाणे ।
छुछुकारंति आहंसु, समणं कुक्कुरा डसंतुत्ति ॥ Translated Sutra: ભગવંતને કરડતા કૂતરાને તે અનાર્ય દેશમાં કોઈક જ રોકતું. મોટા ભાગે તો લોકો કૂતરાને છૂ – છૂ કરીને તે કુતરાઓને ભગવંતને કરડવા પ્રેરીત કરતા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-३ परीषह | Gujarati | 308 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] एलिक्खए जणे भुज्जो, बहवे वज्जभूमि फरुसासी ।
लट्ठिं गहाय णालीयं, समणा तत्थ एव विहरिंसु ॥ Translated Sutra: તે વજ્રભૂમિમાં આવા સ્વભાવવાળા ઘણા લોકો હતા, ત્યાં ભગવંતે અનેકવાર વિચરણ કર્યું. ત્યાંના લોકો રુક્ષ ભોજી અને સ્વભાવથી ક્રોધી હતા. ત્યાં શાક્યાદિ શ્રમણ શરીર પ્રમાણ કે શરીરથી ચાર આંગળ લાંબી લાકડી લઈને વિચરતા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-३ परीषह | Gujarati | 309 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] एवं पि तत्थ विहरंता, पुट्ठपुव्वा अहेसि सुणएहिं ।
संलुंचमाणा सुणएहिं, दुच्चरगाणि तत्थ लाढेहिं ॥ Translated Sutra: આ રીતે લાકડી લઈને વિહાર કરવા છતાં તે અન્યતીર્થિક સાધુઓને કૂતરા કરડી ખાતા અને ક્યારેક ચામડી ઉતરડી નાંખતા હતા તેથી તે લાઢ દેશમાં વિચરવું મુશ્કેલ હતું. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-३ परीषह | Gujarati | 310 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] निधाय दंडं पाणेहिं, तं कायं वोसज्जमणगारे ।
अह गामकंटए भगवं, ते अहियासए अभिसमेच्चा ॥ Translated Sutra: અણગાર ભગવંત મહાવીર પ્રાણીઓની હિંસાનો ત્યાગ કરી, પોતાના શરીરની મમતાને છોડી, પરીષહોને સમભાવથી સહી, કર્મ નિર્જરાનું કારણ જાણી, અનાર્યજનોના કઠોર શબ્દો તથા અન્ય પરિષહો સમભાવે સહ્યા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-३ परीषह | Gujarati | 311 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] नाओ संगामसीसे वा, पारए तत्थ से महावीरे ।
एवं पि तत्थ लाढेहिं, अलद्धपुव्वो वि एगया गामो ॥ Translated Sutra: જે રીતે સંગ્રામમાં અગ્રભાગે રહી ઉત્તમ હાથી યુદ્ધમાં જય પામે છે, તે રીતે ભગવંત મહાવીર ઉપસર્ગો અને પરિષહો ઉપર જય પામતા. ક્યારેક લાઢ દેશમાં ભગવંતને રહેવા માટે લાંબા અંતર સુધી ગામ પણ મળતું નહીં. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-३ परीषह | Gujarati | 312 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] उवसंकमंतमपडिण्णं, गामंतियं पि अप्पत्तं ।
पडिणिक्खमित्तु लूसिंसु, एत्तो परं पलेहित्ति ॥ Translated Sutra: નિયત નિવાસાદિનો સંકલ્પ ન કરેલ ભગવંત ભોજન કે સ્થાન ગવેષણાના વિચારથી ગામ નજીક પહોંચે ન પહોંચે ત્યાં કેટલાક અનાર્યો ગામ બહાર નીકળી સામે જઈ ભગવંતને મારવા લાગતા, કહેતા – અહીંથી ચાલ્યા જાઓ. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-३ परीषह | Gujarati | 313 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] हयपुव्वो तत्थ दंडेण, अदुवा मुट्ठिणा अदु कुंताइ-फलेणं ।
अदु लेलुणा कवालेणं, हंता हंता बहवे कंदिंसु ॥ Translated Sutra: તે લાઢ દેશમાં ભગવંતને કોઈ દંડાથી કે મુટ્ઠીથી કે ભાલા આદિની અણીથી, તો કોઈ ઇંટ – પથ્થર કે ઠીકરાથી મારતા હતા. તે અનાર્ય લોકો માર મારી કોલાહલ કરતા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-३ परीषह | Gujarati | 314 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] मंसाणि छिन्नपुव्वाइं, उट्ठुभंति एगया कायं ।
परीसहाइं लुंचिंसु, अहवा पसुणा अवकिरिंसु ॥ Translated Sutra: ક્યારેક તે અનાર્ય લોકો ભગવંતનું માંસ કાપી લેતા, ક્યારેક ભગવંતને અનેક પ્રકારના કષ્ટ આપતા હતા. ક્યારેક ધૂળ ફેંકતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-३ परीषह | Gujarati | 315 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] उच्चालइय णिहणिंसु, अदुवा आसणाओ खलइंसु ।
वोसट्ठकाए पणयासी, दुक्खसहे भगवं अपडिण्णे ॥ Translated Sutra: ક્યારેક અનાર્ય લોકો ભગવંતને ઊંચે ઉપાડી નીચે નાખતા. આસન ઉપરથી પાડી દેતા. પરંતુ શરીરની મમતાના ત્યાગી ભગવંત કોઈ પ્રતીકારની ભાવના ન રાખી તે દુઃખોને સહેતા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-३ परीषह | Gujarati | 316 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] सूरो संगामसीसे वा, संवुडे तत्थ से महावीरे ।
पडिसेवमाणे फरुसाइं, अचले भगवं रीइत्था ॥ Translated Sutra: જેમ કવચયુક્ત યોદ્ધો સંગ્રામના અગ્રભાગે રહીને શસ્ત્રો વડે વિદ્ધ થતા વિચલિત થતો નથી, તેમ સંવર કવચ પહેરેલ ભગવંત પરીષહોને સહેતા જરા પણ વિચલિત થતા ન હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-३ परीषह | Gujarati | 317 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] एस विही अणुक्कंतो, माहणेण मईमया ।
‘अपडिण्णेण वीरेण, कासवेण महेसिणा’ ॥ Translated Sutra: મતિમાન્ માહણ ભગવંત મહાવીરે ઇચ્છારહિત થઈ ઉક્ત વિધિનું આચરણ કર્યું છે. અન્ય મુમુક્ષુ પણ આવું જ આચરણ કરે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-४ आतंकित | Gujarati | 318 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] ओमोदरियं चाएत्ति, अपुट्ठे वि भगवं रोगेहिं ।
पुट्ठे वा से अपुट्ठे वा, नो से सातिज्जति तेइच्छं ॥ Translated Sutra: ભગવંત મહાવીર રોગ ન હોય ત્યારે પણ ઉણોદરી અર્થાત્ અલ્પ – આહાર કરતા હતા. તેમને રોગ હોય કે ન હોય તેઓ ચિકિત્સાની ઇચ્છા ન રાખતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-४ आतंकित | Gujarati | 319 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] संसोहणं च वमणं च, गायब्भंगणं सिणाणं च ।
संबाहणं ण से कप्पे, दंतपक्खालणं परिण्णाए ॥ Translated Sutra: દેહાધ્યાસથી રહિત ભગવંતે વિરેચન, વમન, તેલમર્દન, સ્નાન અને પગચંપી આદિ પરિકર્મ તથા દંત પ્રક્ષાલનનો ત્યાગ કર્યો હતો. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-४ आतंकित | Gujarati | 320 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] विरए गामधम्मेहिं, रीयति माहणे अबहुवाई ।
सिसिरंमि एगदा भगवं, छायाए ज्झाइ आसी य ॥ Translated Sutra: ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત ભગવંત અલ્પભાષી થઈ વિચરતા હતા. ક્યારેક શિયાળામાં છાયામાં બેસી ધર્મધ્યાન કે શુક્લધ્યાન કરતા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-४ आतंकित | Gujarati | 321 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] आयावई य गिम्हाणं, अच्छइ उक्कुडुए अभिवाते ।
अदु जावइत्थं लूहेणं, ओयण-मंथु-कुम्मासेणं ॥ Translated Sutra: ભગવંત ઉનાળામાં તાપ સન્મુખ ઉત્કટ આસને બેસતા અને આતાપના લેતા હતા. શરીર નિર્વાહ માટે તેઓ લૂખા ભાત અને બોરનું ચૂર્ણ તથા અડદના બાકળાનો આહાર કરતા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-४ आतंकित | Gujarati | 322 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] एयाणि तिण्णि पडिसेवे, अट्ठ मासे य जावए भगवं ।
अपिइत्थ एगया भगवं, अद्धमासं अदुवा मासं पि ॥ Translated Sutra: ભગવંતે ઉક્ત ત્રણે વસ્તુ આઠ માસ સુધી વાપરી હતી. ભગવંતે ક્યારેક પંદર દિવસ તો ક્યારેક મહિના સુધી પાણી પણ પીધું જ ન હતું અર્થાત્ નિર્જળ ઉપવાસ કર્યા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-४ आतंकित | Gujarati | 323 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अवि साहिए दुवे मासे, छप्पि मासे अदुवा अपिवित्ता ।
रायोवरायं अपडिण्णे, अन्नगिलायमेगया भुंजे ॥ Translated Sutra: ભગવંતે ક્યારેક બે માસથી અધિક સમય, ક્યારેક છ માસ સુધી આહાર – પાણીનો ત્યાગ કર્યો હતો. રાત – દિવસ ઈચ્છા – રહિત થઈ વિચર્યા હતા. પારણે ભગવંતે સદા નીરસ ભોજન કર્યું હતું. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-४ आतंकित | Gujarati | 324 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] छट्ठेणं एगया भुंजे, अदुवा अट्ठमेण दसमेणं ।
दुवालसमेण एगया भुंजे, पेहमाणे समाहिं अपडिण्णे ॥ Translated Sutra: ભગવંત પોતાની સમાધિનો વિચાર કરી, નિષ્કામ ભાવથી ક્યારેક છઠ્ઠ, ક્યારેક અઠ્ઠમ, ક્યારેક ચાર કે પાંચ ઉપવાસ કરી પારણું કરતા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-४ आतंकित | Gujarati | 325 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] नच्चाणं से महावीरे, णोवि य पावगं सयमकासी ।
अन्नेहिं वा ण कारित्था, कीरंतं पि णाणुजाणित्था ॥ Translated Sutra: હેય – ઉપાદેયને જાણીને ભગવંતે સ્વયં પાપ ન કર્યું, બીજા પાસે પણ ન કરાવ્યું અને પાપકર્મ કરનારને અનુમોદ્યા નહીં. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-४ आतंकित | Gujarati | 326 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] गामं पविसे णयरं वा, घासमेसे कडं परट्ठाए ।
सुविसुद्धमेसिया भगवं, आयत-जोगयाए सेवित्था ॥ Translated Sutra: ભગવંત ગામ કે નગરમાં જઈ બીજા માટે બનાવેલ આહારની ગવેષણા કરતા હતા અને સુવિશુદ્ધ આહાર ગ્રહણ કરી મન – વચન – કાયાને સંયત કરી, તે આહારનું સેવન કરતા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-४ आतंकित | Gujarati | 327 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अदु वायसा दिगिंछत्ता, जे अन्ने रसेसिनो सत्ता ।
घासेसणाए चिट्ठंते, सययं निवतिते य पेहाए ॥ Translated Sutra: ભિક્ષા લેવા જતા ભગવંત રસ્તામાં ભૂખ્યા કાગડા વગેરે કે બીજા રસલોલૂપ પક્ષીઓ જમીન ઉપર ભેગા થયેલા દેખાય તો – અથવા... | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-४ आतंकित | Gujarati | 328 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अदु माहणं व समणं वा, गामपिंडोलगं च अतिहिं वा ।
सोवागं मूसियारं वा, कुक्कुरं ‘वावि विहं ठियं’ पुरतो ॥ Translated Sutra: કોઈ બ્રાહ્મણ, શાક્યાદિ શ્રમણ, ભિખારી, અતિથી, ચાંડાલ, બિલાડી કે કૂતરાને માર્ગમાં બેઠેલા જોઈને અથવાબીજા કોઈ પ્રાણીને સામે ઉભેલા જોઇને... | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-४ आतंकित | Gujarati | 329 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] वित्तिच्छेदं वज्जंतो, तेसप्पत्तियं परिहरंतो ।
मंदं परक्कमे भगवं, अहिंसमानो घासमेसित्था ॥ (त्रिभिः कुलकम्) Translated Sutra: તેઓની તે કાગડા આદિ, બ્રાહ્મણ આદિની) આજીવિકામાં વિચ્છેદ ન થાય, તેમને અપ્રીતિ ન થાય તે રીતે, કોઈ પણ પ્રાણીની હિંસા નહી કરતા, ભગવંત ધીરે – ધીરે નીકળી; આહારની ગવેષણા કરતા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-४ आतंकित | Gujarati | 330 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अवि सूइयं व सुक्कं वा, सीयपिंडं पुराणकुम्मासं ।
अदु बक्कसं पुलागं वा, लद्धे पिंडे अलद्धए दविए ॥ Translated Sutra: ભિક્ષામાં પ્રાપ્ત થયેલ આહાર દૂધ – ઘીથી યુક્ત હોય કે રુક્ષ – સૂકો હોય, શીત હોય કે ઘણા દિવસના અડદ હોય કે જૂનું ધાન્ય – જવ આદિ હોય; તે પણ મળે કે ન મળે ભગવંત સમભાવ ધારણ કરતા હતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-४ आतंकित | Gujarati | 331 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अवि ज्झाति से महावीरे, आसणत्थे अकुक्कुए ज्झाणं ।
उड्ढमहे तिरियं च, पेहमाणे समाहिमपडिण्णे ॥ Translated Sutra: ભગવંત મહાવીર ઉકડુ આદિ આસનોમાં સ્થિત અને સ્થિર ચિત્ત થઈને ધ્યાન કરતા હતા. ઉર્ધ્વ – અધો – તિર્છાલોકમાં સ્થિત દ્રવ્યાદિનું ધ્યાન કરતા સમાધિમાં સ્થિત રહેતા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-४ आतंकित | Gujarati | 332 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] अकसाई विगयगेही, सद्दरूवेसुऽमुच्छिए ज्झाति ।
छउमत्थे वि परक्कममाणे, नो पमायं सइं पि कुव्वित्था ॥ Translated Sutra: ભગવંત કષાયરહિત, આસક્તિરહિત થઈ, શબ્દ અને રૂપમાં અમૂર્ચ્છિત થઈ ધ્યાન કરતા. છદ્મસ્થ હોવા છતાં સંયમમાં પ્રબળ પુરૂષાર્થ કરતા ભગવંતે એક પણ વખત પ્રમાદનું સેવન કર્યું ન હતું. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-४ आतंकित | Gujarati | 333 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] सयमेव अभिसमागम्म, आयतजोगमायसोहीए ।
अभिणिव्वुडे अमाइल्ले, आवकहं भगवं समिआसी ॥ Translated Sutra: સ્વત: તત્ત્વોને સારી રીતે જાણીને ભગવંતે આત્મશુદ્ધિ દ્વારા સ્વયં જ મન – વચન – કાયાને સંયમિત કરી, માયાદિ કષાયોના વિજેતા બન્યા. તેઓ જીવનપર્યંત સમિતિયુક્ત રહ્યા. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ अध्ययन-९ उपधान श्रुत |
उद्देशक-४ आतंकित | Gujarati | 334 | Gatha | Ang-01 | View Detail |
Mool Sutra: [गाथा] एस विही अणुक्कंतो, माहणेणं मईमया ।
‘अपडिण्णेण वीरेण, कासवेण महेसिणा’ ॥ Translated Sutra: અપ્રતિજ્ઞ, મતિમાન, માહણ, ભગવંત મહાવીરે આ વિધિનું વારંવાર આચરણ કરેલું છે, બીજા મુમુક્ષુ પણ આ રીતે આચરણ કરે. તેમ હું તમને કહું છું. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-१ | Gujarati | 335 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठ समाणे सेज्जं पुण जाणेज्जा–असणं वा पाणं वा खाइमं वा साइमं वा– पाणेहिं वा, पणएहिं वा, बीएहिं वा, हरिएहिं वा– संसत्तं, उम्मिस्सं, सीओदएण वा ओसित्तं, रयसा वा परिवासियं, तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा– परहत्थंसि वा परपायंसि वा– अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे वि संते नो पडिग्गाहेज्जा।
से य आहच्च पडिग्गाहिए सिया, से तं आयाय एगंतमवक्कमेज्जा, एगंतमवक्कमेत्ता– अहे आरामंसि वा अहे उवस्स-यंसि वा अप्पडे, अप्प-पाणे, अप्प-बीए, अप्प-हरिए, अप्पोसे, अप्पुदए, अप्पुत्तिंग-पणग-दग-मट्टिय-मक्कडासंताणए विगिंचिय-विगिंचिय, Translated Sutra: ભિક્ષા ગ્રહણ કરવાના ઉદ્દેશ્યથી કોઈ સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે અને તેઓ જાણે કે આ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રસજ પ્રાણીઓ કે લીલ – ફૂગના જીવોના સંસર્ગવાળો છે, બીજ કે દુર્વાદિ લીલોતરીથી મિશ્રિત છે, સચિત્ત જલથી ભીના છે અથવા સચિત્ત રજયુક્ત છે, તો તેવા પ્રકારના અશન, પાન, ખાદિમ, સ્વાદિમને – જો કે તે આહાર | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-१ | Gujarati | 336 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जाओ पुण ओसहीओ जाणेज्जा–कसिणाओ, सासिआओ, अविदल-कडाओ, अतिरिच्छच्छिन्नाओ, अव्वोच्छि-न्नाओ, तरुणियं वा छिवाडिं अणभिक्कंता-भज्जियं पेहाए – अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा। Translated Sutra: તે સાધુ કે સાધ્વી ભિક્ષા માટે ગૃહસ્થના ઘેર પ્રવેશીને શાલિબીજ આદિ ઔષધિના વિષયમાં એમ જાણે કે આ પ્રતિપૂર્ણ છે, તેની યોનિ નષ્ટ થઈ નથી, તેના બે દળ કરેલ નથી, તેનું તિર્છુ છેદન થયું નથી, તે જીવરહિત છે એવી અણ છેદાયેલી તરૂણ વનસ્પતિ કે મગ વગેરેની શીંગો શસ્ત્ર પ્રહાર ન પામી હોય કે તોડીને કકડા કરેલ ન હોય, તેવી ફલીને અપ્રાસુક | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-१ | Gujarati | 337 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जाओ पुण ओसहीओ जाणेज्जा– अकसिणाओ, असासियाओ, विदलकडाओ, तिरिच्छच्छिन्नाओ, वोच्छिन्नाओ, तरुणियं वा छिवाडिं अभिक्कंतं भज्जियं पेहाए– फासुयं एसणिज्जं ति मन्नमाणे लाभे संते पडिगाहेज्जा।
से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–पिहुयं वा, बहुरजं वा, भुज्जियं वा, मंथु वा, चाउलं वा, चाउल-पलंबं वा सइं भज्जियं–अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा। Translated Sutra: સાધુ – સાધ્વી યાવત્ જે ઔષધિ અનાજ)ના વિષયમાં એમ જાણે કે શાલિ આદિની પલંબ ધાણી – મમરા) ઘણા ફોતરાવાળી વસ્તુ કે અર્ધપક્વ કે ચૂર્ણ કે ચોખા – ચોખાના લોટ એકવાર આગમાં શેકાયેલો કે અર્ધ કાચો છે તો તેને અપ્રાસુક અને અનેષણીય માની મળે તો ન લે. પણ જો તેને બે – ત્રણ વખત શેકાયેલ અને પ્રાસુક તથા એષણીય જાણે તો ગ્રહણ કરે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-१ | Gujarati | 338 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–पिहुयं वा, बहुरजं वा, भुज्जियं वा, मंथु वा, चाउलं वा, चाउल-पलंबं वा असइं भज्जियं– दुक्खुत्तो वा भज्जियं, तिक्खुत्तो वा भज्जियं– फासुयं एसणिज्जं ति मन्नमाणे लाभे संते पडिगाहेज्जा।
से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए पविसितुकामे नो अन्नउत्थिएण वा, गारत्थिएण वा, परिहारिओ अपरिहारिएण वा सद्धिं गाहावइ-कुलं पिंडवाय-पडियाए पविसेज्ज वा निक्खमेज्ज वा।
से भिक्खू वा भिक्खुणी वा बहिया वियार-भूमिं वा विहार-भूमिं वा निक्खममाणे वा पविसमाणे वा णोअन्नउ-त्थिएण वा, गारत्थिएण Translated Sutra: સાધુ કે સાધ્વી આહાર પાણીની અભિલાષાથી ગૃહસ્થના ઘેર પ્રવેશવા ઇચ્છતા હોય ત્યારે અન્યતીર્થિકો કે ગૃહસ્થ સાથે પ્રવેશ ન કરે. ઉદ્યુક્ત વિહારી સાધુ, અપારિહારિક અર્થાત્ પાસત્થા, કુશીલ, સંસક્ત વગેરે સાથે ભિક્ષા માટે ગૃહસ્થના ઘેર પ્રવેશ ન કરે કે ન સાથે બહાર નીકળે. એ જ રીતે બહાર વિચારભૂમિ અર્થાત્ સ્થંડીલ જવાની જગ્યા | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-१ | Gujarati | 339 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दुइज्जमाणे–नो अन्नउत्थिएण वा, गारत्थिएण वा, परिहारिओ अपरिहा-रिएण वा सद्धिं गामाणुगामं दूइज्जेज्जा।
से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे नो अन्नउत्थियस्स वा, गारत्थियस्स वा, परिहारिओ अपरिहारिअस्स वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा देज्जा वा अणुपदेज्जा वा। Translated Sutra: તે સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘેર પ્રવેશીને અન્યતીર્થિક કે ગૃહસ્થને તથા ઉગ્રવિહારી સાધુ, શિથિલાચારીને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર ન પોતે આપે કે ન બીજા પાસે અપાવે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-१ | Gujarati | 340 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–असणं वा पाणं वा खाइमं वा साइमं वा अस्सिंपडियाए एगं साहम्मियं समुद्दिस्स, पाणाइं भूयाइं जीवाइं सत्ताइं ‘समारब्भ समुद्दिस्स’ कीयं पामिच्च अच्छेज्जं अनिसट्ठं अभिहडं आहट्टु चेएइ। तं तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पुरिसंतरकडं वा अपुरिसं-तरकडं वा, बहिया नीहडं वा अनीहडं वा, अत्तट्ठियं वा अणत्तट्ठियं वा, ‘परिभुत्तं वा’ ‘अपरिभुत्तं वा’ आसेवियं वा अनासेवियं वा –अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा।
से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए Translated Sutra: સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષાને માટે પ્રવેશીને જાણે કે આ અશનાદિ ‘‘આ સાધુ નિર્ધન છે’’ એમ વિચારીને કોઈ એક સાધર્મિક સાધુ માટે પ્રાણી – ભૂત – જીવ – સત્ત્વનો અર્થાત્ એકેન્દ્રિયાદિ જીવોનો આરંભ કરીને તૈયાર કર્યો છે, ઉદ્દિષ્ટ છે, ખરીદ્યો છે, ઉધાર લીધો છે, છીનવેલો છે, બધાં સ્વામીની અનુજ્ઞા વિના આપેલ છે, સામો | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-१ | Gujarati | 341 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: [सूत्र] से भिक्खू वा भिक्खुणी वा गाहावइ-कुलं पिंडवाय-पडियाए अणुपविट्ठे समाणे सेज्जं पुण जाणेज्जा–असणं वा पाणं वा खाइमं वा साइमं वा बहवे समण-माहण-अतिहि-किवण-वणीमए पगणिय-पगणिय समुद्दिस्स, पाणाइं वा भूयाइं वा जीवाइं वा सत्ताइं वा समारब्भ समुद्दिस्स कीयं पामिच्चं अच्छेज्जं अनिसट्ठं अभिहडं आहट्टु चेएइ। तं तहप्पगारं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पुरिसंतरकडं वा अपुरिसंतरकडं वा, बहिया नीहडं वा अनीहडं वा, अत्तट्ठियं वा अणत्तट्ठियं वा, परिभुत्तं वा अपरिभुत्तं वा, आसेवियं वा अनासेवियं वा–अफासुयं अनेसणिज्जं ति मन्नमाणे लाभे संते नो पडिगाहेज्जा। Translated Sutra: તે સાધુ – સાધ્વી યાવત્ જે આહારના વિષયમાં એમ જાણે કે આ અશનાદિ ઘણા જ શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ કે વનીપક માટે ગણી ગણીને તેમને ઉદ્દેશીને પ્રાણી આદિ જીવોનો સમારંભ કરીને બનાવેલ છે તેવો આહાર યાવત્ અપ્રાસુક અને અનેષણીય માનીને મળવા છતાં સાધુ તે ગ્રહણ ન કરે. | |||||||||
Acharang | આચારાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ चूलिका-१ अध्ययन-१ पिंडैषणा |
उद्देशक-१ | Gujarati | 342 | Sutra | Ang-01 | View Detail |
Mool Sutra: Translated Sutra: સાધુ – સાધ્વી ગૃહસ્થના ઘેર પ્રવેશીને જાણે કે તે અશનાદિ ઘણા શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, વનીપકને ઉદ્દેશીને યાવત્ બનાવેલ છે. તે અશનાદિ બીજા પુરૂષને સોંપેલ ન હોય, બહાર કાઢેલ ન હોય, નિશ્રામાં લીધેલ ન હોય, ભોગવેલ ન હોય, સેવેલ ન હોય; તો તેવું અપ્રાસુક અને અનેષણીય જાણી ગ્રહણ ન કરે. પણ એમ જાણે કે પુરૂષાંતરકૃત અર્થાત્ |