Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (3444)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-३ अल्पबहुत्त्व

Gujarati 268 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] एएसि णं भंते! जीवाणं सवेदगाणं इत्थीवेदगाणं पुरिसवेदगाणं नपुंसगवेदगाणं अवेदगाण य कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा पुरिसवेदगा, इत्थीवेदगा संखेज्जगुणा, अवेदगा अनंतगुणा, नपुंसगवेदगा अनंतगुणा, सवेयगा विसेसाहिया।

Translated Sutra: ભગવન્‌! જીવો સવેદી, સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસક વેદી, અવેદીમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય, વિશેષ છે ? ગૌતમ ! સૌથી થોડાં જીવો પુરુષવેદી છે, સ્ત્રીવેદી સંખ્યાતગણા, અવેદી અનંતગણા, નપુંસકવેદી અનંતગણા, સવેદી વિશેષાધિક છે.
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-३ अल्पबहुत्त्व

Gujarati 269 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] एतेसि णं भंते! जीवाणं सकसाईणं कोहकसाईणं मानकसाईणं मायकसाईणं लोभकसाईणं अकसाईण य कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा अकसाई, मानकसाई अनंतगुणा, कोहकसाई विसेसाहिया, मायकसाई विसेसाहिया, लोहकसाई विसेसाहिया, सकसाई विसेसाहिया।

Translated Sutra: ભગવન્‌ ! આ સકષાયી, ક્રોધ કષાયી – માન કષાયી – માયા કષાયી – લોભ કષાયી, અકષાયીમાં કોણ – કોનાથી અલ્પ, બહુ, તુલ્ય, વિશેષ છે ? ગૌતમ ! સૌથી થોડા જીવો અકષાયી છે, માનકષાયી અનંતગણા, ક્રોધ કષાયી – માયા કષાયી – લોભ કષાયી અનુક્રમે વિશેષાધિક, સકષાયી તેનાથી વિશેષાધિક છે.
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-३ अल्पबहुत्त्व

Gujarati 270 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] एएसि णं भंते! जीवाणं सलेस्साणं किण्हलेस्साणं नीललेस्साणं काउलेस्साणं तेउलेस्साणं पम्ह-लेस्साणं सुक्कलेस्साणं अलेस्साण य कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा सुक्कलेस्सा, पम्हलेस्सा संखेज्जगुणा, तेउलेस्सा संखेज्जगुणा, अलेस्सा अनंतगुणा, काउलेस्सा अनंतगुणा, नीललेस्सा विसेसाहिया, किण्हलेस्सा विसेसाहिया, सलेस्सा विसेसाहिया।

Translated Sutra: ભગવન્‌ ! આ સલેશ્યી, કૃષ્ણલેશ્યી – નીલલેશ્યી – કાપોતલેશ્યી – તેઉલેશ્યી – પદ્મલેશ્યી – શુક્લલેશ્યી, અલેશ્યીમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય, વિશેષ છે ? ગૌતમ ! સૌથી થોડાં જીવો શુક્લલેશ્યી છે, પદ્મલેશ્યી સંખ્યાતગણા, તેજોલેશ્યી સંખ્યાતગણા, અલેશ્યી અનંતગણા, કાપોત લેશ્યી અનંતગણા, નીલ – કૃષ્ણ – સલેશ્યી અનુક્રમે વિશેષાધિક
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-३ अल्पबहुत्त्व

Gujarati 271 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] एतेसि णं भंते! जीवाणं सम्मद्दिट्ठीणं मिच्छद्दिट्ठीणं सम्मामिच्छादिट्ठीणं च कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा सम्मामिच्छदिट्ठी, सम्मद्दिट्ठी अनंतगुणा, मिच्छद्दिट्ठी अनंतगुणा।

Translated Sutra: ભગવન્‌ ! આ સમ્યક્‌દૃષ્ટિ – મિથ્યાદૃષ્ટિ – મિશ્રદૃષ્ટિમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય, વિશેષ છે ? ગૌતમ ! સૌથી થોડાં સમ્યક્‌ મિથ્યાદૃષ્ટિ છે, સમ્યક્‌દૃષ્ટિ અનંતગણા, મિથ્યાદૃષ્ટિ તેનાથી અનંતગણા છે.
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-३ अल्पबहुत्त्व

Gujarati 272 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] एतेसि णं भंते! जीवाणं आभिनिबोहियनाणीणं सुतनाणीणं ओहिनाणीणं मनपज्जवनाणीणं केवलनाणीण य कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा मनपज्जवनाणी, ओहिनाणी असंखेज्जगुणा, आभिनिबोहिय- नाणी सुयनाणी य दो वि तुल्ला विसेसाहिया, केवलनाणी अनंतगुणा। एतेसि णं भंते! जीवाणं मइअन्नाणीणं सुतअन्नाणीणं विभंगनाणीण य कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा विभंगनाणी, मइअन्नाणी सुतअन्नाणी य दो वि तुल्ला अनंतगुणा। एतेसि णं भंते! जीवाणं आभिनिबोहियनाणीणं सुयनाणीणं ओहिनाणीणं मनपज्जव-नाणीणं केवलनाणीणं

Translated Sutra: ભગવન્‌ ! આ આભિનિબોધિકજ્ઞાની – શ્રુતજ્ઞાની – અવધિજ્ઞાની – મનઃપર્યવજ્ઞાની – કેવળજ્ઞાનીઓમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય, વિશેષ છે ? ગૌતમ ! સૌથી થોડાં જીવો મનઃપર્યવજ્ઞાની, અવધિજ્ઞાની અસંખ્યાતગણા, આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની બંને તુલ્ય અને વિશેષાધિક છે, કેવલજ્ઞાની અનંતગણા છે ભગવન્‌ ! આ મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની,
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-३ अल्पबहुत्त्व

Gujarati 274 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] एतेसि णं भंते! जीवाणं संजयाणं असंजयाणं संजयासंजयाणं नोसंजय-नोअसंजय-नोसंजता-संजताण य कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा संजता, संजयासंजया असंखेज्जगुणा, नोसंजत-नोअसंजत-नोसंजतासंजता अनंतगुणा, असंजता अनंतगुणा।

Translated Sutra: ભગવન્‌ ! આ સંયત, અસંયત, સંયતાસંયત અને નોસંયતનોઅસંયત – નોસંયતાસંયતમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય, વિશેષ છે ? ગૌતમ ! સૌથી થોડાં જીવો સંયત, સંયતાસંયત અસંખ્યાતગણા, નોસંયતનોઅસંયત – નોસંયતાસંયત અનંતગણા, અસંયત અનંતગણા છે.
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-३ अल्पबहुत्त्व

Gujarati 275 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] एतेसि णं भंते! जीवाणं सागरोवउत्ताणं अनागारोवउत्ताण य कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा अनागारोवउत्ता, सागरोवउत्ता संखेज्जगुणा।

Translated Sutra: ભગવન્‌ ! આ સાકારોપયુક્ત, અનાકારોપયુક્તોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય, વિશેષ છે ? ગૌતમ ! સૌથી થોડાં જીવો અનાકારોપયુક્ત છે, સાકારોપયુક્ત જીવો સંખ્યાતગણા છે.
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-३ अल्पबहुत्त्व

Gujarati 277 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] एतेसि णं भंते! जीवाणं भासगाणं अभासगाण य कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा भासगा, अभासगा अनंतगुणा।

Translated Sutra: વર્ણન સૂત્ર સંદર્ભ: છ દ્વારો અનુક્રમે. અનુવાદ: સૂત્ર– ૨૭૭. દ્વાર – ૧૫. ભગવન્‌ ! ભાષક અને અભાષક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય, વિશેષ છે ? ભાષક સૌથી થોડાં, અભાષકો અનંતગણા છે. સૂત્ર– ૨૭૮. દ્વાર – ૧૬. ભગવન્‌ ! આ પરીત્ત, અપરીત્ત, નોપરીત્ત – નોઅપરીત્ત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય, વિશેષ છે ? સૌથી થોડાં પરીત્ત, નોપરીત્ત
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-३ अल्पबहुत्त्व

Gujarati 283 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] एतेसि णं भंते! धम्मत्थिकाय-अधम्मत्थिकाय-आगासत्थिकाय-जीवत्थिकाय-पोग्गलत्थिकाय-अद्धासमयाणं दव्वट्ठयाए कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! धम्मत्थिकाए अधम्मत्थिकाए आगासत्थिकाए य एए तिन्नि वि तुल्ला दव्वट्ठयाए सव्वत्थोवा, जीवत्थिकाए दव्वट्ठयाए अनंतगुणे, पोग्गलत्थिकाए दव्वट्ठयाए अनंतगुणे, अद्धासमए दव्वट्ठयाए अनंतगुणे। एतेसि णं भंते! धम्मत्थिकाय-अधम्मत्थिकाय-आगासत्थिकाय-जीवत्थिकाय-पोग्गलत्थि-काय-अद्धासमयाणं पदेसट्ठयाए कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! धम्मत्थिकाए अधम्मत्थिकाए य एते णं दो

Translated Sutra: ભગવન્‌ ! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્‌ગલાસ્તિકાય અને અદ્ધા – સમયોમાં દ્રવ્યાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય ત્રણે અસ્તિકાય દ્રવ્યાર્થતાથી તુલ્ય અને સૌથી થોડાં છે. તેથી જીવાસ્તિકાય દ્રવ્યાર્થતાથી અનંતગણા
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-३ अल्पबहुत्त्व

Gujarati 284 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] एतेसि णं भंते! जीवाणं चरिमाणं अचरिमाण य कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा अचरिमा, चरिमा अनंतगुणा।

Translated Sutra: વર્ણન સૂત્ર સંદર્ભ: બંને દ્વાર. અનુવાદ: સૂત્ર– ૨૮૪. દ્વાર – ૨૨. ભગવન્‌ ! આ ચરમ અને અચરમ જીવોમાં કોણ – કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં જીવો અચરમ છે, ચરમ જીવો તેથી અનંતગણા છે. સૂત્ર– ૨૮૫. દ્વાર – ૨૩. ભગવન્‌ ! જીવો, પુદ્‌ગલો, અદ્ધાસમયો, સર્વ દ્રવ્યો, સર્વ પ્રદેશો, સર્વ પર્યાયોમાં કોણ કોનાથી અલ્પ,
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-३ अल्पबहुत्त्व

Gujarati 294 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] एतेसि णं भंते! जीवाणं आउयस्स कम्मस्स बंधगाणं अबंधगाणं पज्जत्ताणं अपज्जत्ताणं सुत्ताणं जागराणं समोहयाणं असमोहयाणं सातावेदगाणं असातावेदगाणं इंदियउवउत्ताणं नोइंदियउवउत्ताणं सागारोवउत्ताणं अनागारोवउत्ताणं य कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा आउयस्स कम्मस्स बंधगा, अपज्जत्तया संखेज्जगुणा, सुत्ता संखेज्जगुणा, समोहता संखेज्जगुणा, सातावेदगा संखेज्जगुणा, इंदिओवउत्ता संखेज्जगुणा, अनागारोवउत्ता संखेज्जगुणा, सागारोवउत्ता संखेज्जगुणा, नोइंदियउवउत्ता विसेसाहिया, अस्साता-वेदगा विसेसाहिया, असमोहता विसेसाहिया,

Translated Sutra: ભગવન્‌ ! આ આયુકર્મ બંધક, અબંધક, પર્યાપ્તા, અપર્યાપ્તા, સુપ્ત, જાગ્રત, સમવહત, અસમવહત, સાતાવેદક, અસાતાવેદક, ઇન્દ્રિયોપયુક્ત, નોઇન્દ્રિયોપયુક્ત, સાકારોપયુક્ત, અનાકારોપયુક્ત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં જીવો આયુકર્મબંધક, અપર્યાપ્તા તેનાથી સંખ્યાતગણા, સુપ્ત તેનાથી સંખ્યાતગણા,
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-३ अल्पबहुत्त्व

Gujarati 296 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] एतेसि णं भंते! परमाणुपोग्गलाणं संखेज्जपदेसियाणं असंखेज्जपदेसियाणं अनंतपदेसियाण य खंधाणं दव्वट्ठयाए पदेसट्ठयाए दव्वट्ठपदेसट्ठयाए कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा अनंतपदेसिया खंधा दव्वट्ठयाए, परमाणुपोग्गला दव्वट्ठयाए अनंतगुणा, संखेज्जपदेसिया खंधा दव्वट्ठयाए संखेज्जगुणा, असंखेज्जपदेसिया खंधा दव्वट्ठयाए असंखेज्जगुणा; पदेसट्ठयाए–सव्वत्थोवा अनंतपदेसिया खंधा पदेसट्ठयाए, परमाणुपोग्गला अपदेस-ट्ठयाए अनंतगुणा, संखेज्जपदेसिया खंधा पदेसट्ठयाए संखेज्जगुणा, असंखेज्जपदेसिया खंधा पदेसट्ठयाए असंखेज्जगुणा; दव्वट्ठ-पदेसट्ठयाए–सव्वत्थोवा

Translated Sutra: ભગવન્‌ ! આ પરમાણુ પુદ્‌ગલ, સંખ્યાત પ્રદેશિક, અસંખ્યાત પ્રદેશી, અનંતપ્રદેશી સ્કંધોમાં દ્રવ્યાર્થતાથી, પ્રદેશાર્થપણાથી, દ્રવ્યાર્થ – પ્રદેશાર્થતાથી કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં અનંતપ્રદેશી સ્કંધો દ્રવ્યાર્થપણે, પરમાણુ પુદ્‌ગલો દ્રવ્યાર્થપણે અનંતગણા, સંખ્યાત પ્રદેશી સ્કંધો
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-४ स्थिति

Gujarati 298 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] नेरइयाणं भंते! केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साइं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं। अपज्जत्तनेरइयाणं भंते! केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं। पज्जत्तयनेरइयाणं भंते! केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं दसवाससहस्साइं अंतोमुहुत्तूणाइं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं अंतोमुहुत्तूणाइं। रयणप्पभापुढविनेरइयाणं भंते! केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साइं उक्कोसेणं सागरोवमं। अपज्जत्तयरयणप्पभापुढविनेरइयाणं भंते! केवतियं कालं ठिई पन्नत्ता? गोयमा! जहन्नेण

Translated Sutra: ભગવન્‌ ! નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્ય દશહજાર વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ – સાગરોપમ. ભગવન્‌ ! અપર્યાપ્ત નૈરયિકોની કેટલો કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત. ભગવન્‌ ! પર્યાપ્ત નૈરયિકોની કેટલો કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-४ स्थिति

Gujarati 299 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] देवाणं भंते! केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं दसवाससहस्साइं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं अपज्जत्तयदेवाणं भंते! केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं। पज्जत्तयदेवाणं भंते! केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साइं अंतोमुहुत्तूणाइं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं अंतोमुहुत्तूणाइं। देवीणं भंते! केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साइं, उक्कोसेणं पणपन्नं पलिओवमाइं। अपज्जत्तयदेवीणं भंते! केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं। पज्जत्तयदेवीणं

Translated Sutra: સૂત્ર– ૨૯૯. ભગવન્‌ ! દેવોની કાળ સ્થિતિ કેટલી કહી છે ? ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ – સાગરોપમ. અપર્યાપ્ત દેવોની સ્થિતિ કેટલી કહી છે ? ગૌતમ ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બંને અંતર્મુહૂર્ત્ત ભગવન્‌ ! પર્યાપ્ત દેવોની સ્થિતિ કેટલી કહી છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-४ स्थिति

Gujarati 306 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] वेमानियाणं भंते! देवाणं केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं पलिओवमं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं। अपज्जत्तयवेमानियाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं। पज्जत्तयवेमानियाणं पुच्छा। गोयमा! जहन्नेणं पलिओवमं अंतोमुहुत्तूणं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं अंतोमुहुत्तूणाइं। वेमानिणीणं भंते! देवीणं केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं पलिओवमं, उक्कोसेणं पणपन्नं पलिओवमाइं। अपज्जत्तियाणं वेमानिणीणं देवीणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं। पज्जत्तियाणं वेमानिणीणं देवीणं पुच्छा। गोयमा! जहन्नेणं पलिओवमं

Translated Sutra: ભગવન્‌ ! વૈમાનિક દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્યથી પલ્યોપમ, ઉત્કૃષ્ટ ૩૩ – સાગરોપમ. અપર્યાપ્તાની વૈમાનિક દેવોની સ્થિતિ ? ગૌતમ ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તા વૈમાનિક દેવોની સ્થિતિ ? જઘન્યથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન પલ્યોપમ. ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૩૩ – સાગરોપમ. ભગવન્‌
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-५ विशेष

Gujarati 307 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] कतिविहा णं भंते! पज्जवा पन्नत्ता? गोयमा! दुविहा पज्जवा पन्नत्ता, तं जहा–जीवपज्जवा य अजीवपज्जवा य। जीवपज्जवा णं भंते! किं संखेज्जा असंखेज्जा अनंता? गोयमा! नो संखेज्जा, नो असंखेज्जा, अनंता। से केणट्ठेणं भंते! एवं वुच्चति–जीवपज्जवा नो संखेज्जा, नो असंखेज्जा, अनंता? गोयमा! असंखेज्जा नेरइया, असंखेज्जा असुरा, असंखेज्जा नागा, असंखेज्जा सुवण्णा, असंखेज्जा विज्जु -कुमारा, असंखेज्जा अग्गिकुमारा, असंखेज्जा दीवकुमारा, असंखेज्जा उदहिकुमारा, असंखेज्जा दिसाकुमारा, असंखेज्जा वाउकुमारा, असंखेज्जा थणियकुमारा, असंखेज्जा पुढविकाइया, असंखेज्जा आउकाइया, असंखेज्जा तेउकाइया, असंखेज्जा

Translated Sutra: ભગવન્‌ ! પર્યાયો કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે – જીવપર્યાય અને અજીવપર્યાય. ભગવન્‌ ! જીવપર્યાયો સંખ્યાતા છે, અસંખ્યાતા છે કે અનંતા છે ? ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત નથી, અનંત છે. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! નૈરયિકો, અસુરકુમારો, નાગકુમારો, સુવર્ણકુમારો, વિદ્યુતકુમારો, અગ્નિકુમારો, દ્વીપકુમારો, ઉદધિ કુમારો, દિશાકુમારો,
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-५ विशेष

Gujarati 308 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] नेरइयाणं भंते! केवतिया पज्जवा पन्नत्ता? गोयमा! अनंता पज्जवा पन्नत्ता। से केणट्ठेणं भंते! एवं वुच्चति–नेरइयाणं अनंता पज्जवा पन्नत्ता? गोयमा! नेरइए नेरइयस्स दव्वट्ठयाए तुल्ले। पदेसट्ठयाए तुल्ले। ओगाहणट्ठयाए सिए हीने सिय तुल्ले सिय अब्भहिए– जदि हीने असंखेज्ज भागहीने वा संखेज्जभागहीने वा संखेज्जगुणहीने वा असंखेज्जगुणहीने वा। अह अब्भहिए असंखेज्जभागमब्भहिए वा संखेज्जभागमब्भहिए वा संखेज्जगुणमब्भहिए वा असंखेज्जगुण-मब्भहिए वा। ठिईए सिय हीने सिय तुल्ले सिय अब्भहिए– जइ हीने असंखेज्जभागहीने वा संखेज्ज-भागहीने वा संखेज्जगुणहीने वा असंखेज्जगुणहीने वा। अह

Translated Sutra: ભગવન્‌ ! નારકોના કેટલા પર્યાયો છે ? ગૌતમ ! અનંતા પર્યાયો છે. ભગવન્‌ !એમ કેમ કહ્યું ? ગૌતમ ! એક નારક, બીજા નારકની અપેક્ષાએ દ્રવ્યાર્થપણે તુલ્ય છે, પ્રદેશાર્થપણે તુલ્ય છે, પણ અવગાહના વડે કદાચ હીન, કદાચ તુલ્ય, કદાચ અધિક હોય. જો હીન હોય તો અસંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતમો ભાગહિન, સંખ્યાત ગુણ હીન કે અસંખ્યાતગુણ હીન હોય.
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-५ विशेष

Gujarati 309 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] असुरकुमाराणं भंते! केवतिया पज्जवा पन्नत्ता? गोयमा! अनंता पज्जवा पन्नत्ता। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–असुरकुमाराणं अनंता पज्जवा पन्नत्ता? गोयमा! असुरकुमारे असुरकुमारस्स दव्वट्ठयाए तुल्ले। पदेसट्ठयाए तुल्ले। ओगाहणट्ठयाए चउट्ठाणवडिए। ठितीए चउट्ठाणवडिए। कालवण्णपज्जवेहिं छट्ठाणवडिए। एवं नीलवण्णपज्जवेहिं लोहियवण्णपज्जवेहिं हालिद्दवण्णपज्जवेहिं सुक्किल्लवण्ण-पज्जवेहिं, सुब्भिगंधपज्जवेहिं दुब्भिगंधपज्जवेहिं, तित्तरसपज्जवेहिं कडुयरसपज्जवेहिं कसाय-रसपज्जवेहिं अंबिलरसपज्जवेहिं महुररसपज्जवेहिं, कक्खडफासपज्जवेहिं मउयफासपज्जवेहिं गरुयफासपज्जवेहिं

Translated Sutra: સૂત્ર– ૩૦૯. ભગવન્‌ ! અસુરકુમારોના કેટલા પર્યાયો કહ્યા છે ? ગૌતમ ! અનંતપર્યાયો છે. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! એક અસુરકુમાર બીજા અસુરકુમાર કરતા દ્રવ્યાર્થપણે તુલ્ય છે, પ્રદેશાર્થપણે તુલ્ય છે. અવગાહના રૂપે ચતુઃસ્થાન પતિત છે. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. કાળાવર્ણ પર્યાયથી છ સ્થાનને પ્રાપ્ત થયેલ છે. એ રીતે નીલ
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-५ विशेष

Gujarati 315 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] जहन्नोगाहणगाणं भंते! नेरइयाणं केवतिया पज्जवा पन्नत्ता? गोयमा! अनंता पज्जवा पन्नत्ता। से केणट्ठेणं भंते! एवं वुच्चति– जहन्नोगाहणगाणं नेरइयाणं अनंता पज्जवा पन्नत्ता? गोयमा! जहन्नोगाहणए नेरइए जहन्नोगाहणगस्स नेरइयस्स दव्वट्ठयाए तुल्ले। पएसट्ठयाए तुल्ले। ओगाहण-ट्ठयाए तुल्ले। ठितीए चउट्ठाणवडिते। वण्ण-गंध-रस-फास-पज्जवेहिं तिहिं नाणेहिं तिहिं अन्नाणेहिं तिहिं दंसणेहि य छट्ठाणवडिते।अ उवकोसोगाहणयाणं भंते! नेरइयाणं केवतिया पज्जवा पन्नत्ता? गोयमा! अनंता पज्जवा पन्नत्ता। से केणट्ठेणं भंते! एवं वुच्चति–उक्कोसोगाहणयाणं नेरइयाणं अनंता पज्जवा पन्नत्ता? गोयमा!

Translated Sutra: ભગવન્‌ ! જઘન્ય અવગાહનાવાળા નૈરયિકોને કેટલા પર્યાયો છે ? ગૌતમ ! અનંતા પર્યાયો છે. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો નૈરયિક બીજા જઘન્ય અવગાહનાવાળા નૈરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થ – પ્રદેશાર્થ – અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પર્યાય તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન,
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-५ विशेष

Gujarati 316 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] जहन्नोगाहणगाणं भंते! असुरकुमाराणं केवतिया पज्जवा पन्नत्ता? गोयमा! अनंता पज्जवा पन्नत्ता। से केणट्ठेणं भंते! एवं वुच्चति–जहन्नोगाहणगाणं असुरकुमाराणं अनंता पज्जवा पन्नत्ता? गोयमा! जहन्नोगाहणए असुरकुमारे जहन्नोगाहणगस्स असुरकुमारस्स दव्वट्ठयाए तुल्ले। पदेसट्ठयाए तुल्ले। ओगाहणट्ठयाए तुल्ले। ठितीए चउट्ठाणवडिते। वण्णादीहिं छट्ठाणवडिते। आभिनिबोहियनाण-सुतनाण-ओहिनाणपज्जवेहिं तिहिं अन्नाणेहिं दंसणेहि य छट्ठाणवडिते। एवं उक्कोसोगाहणए वि। एवं अजहन्नमणुक्कोसोगाहणए वि, नवरं–उक्कोसोगाहणए वि असुरकुमारे ठितीए चउट्ठाणवडिते। एवं जाव थणियकुमारा।

Translated Sutra: સૂત્ર– ૩૧૬. ભગવન્‌ ! જઘન્ય અવગાહનાવાળા અસુરકુમારોને કેટલા પર્યાયો છે ? ગૌતમ! અનંતા પર્યાયો છે. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો એક અસુરકુમાર, બીજા અસુરકુમારની અપેક્ષાએ દ્રવ્યાર્થ – પ્રદેશાર્થ – અવગાહનાથી તુલ્ય છે. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. વર્ણાદિ વડે છ સ્થાન પતિત છે. આભિનિબોધિકાદિ ત્રણ
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-५ विशेष

Gujarati 322 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] अजीवपज्जवा णं भंते! कतिविहा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा–रूविअजीवपज्जवा य अरूविअजीवपज्जवा य। अरूविअजीवपज्जवा णं भंते! कतिविहा पन्नत्ता? गोयमा! दसविहा पन्नत्ता, तं जहा–धम्मत्थिकाए, धम्मत्थिकायस्स देसे, धम्मत्थिकायस्स पदेसा, अधम्मत्थिकाए, अधम्मत्थिकायस्स देसे, अधम्मत्थिकायस्स पदेसा, आगासत्थिकाए, आगासत्थिकायस्स देसे, आगासत्थिकायस्स पदेसा, अद्धासमए।

Translated Sutra: સૂત્ર– ૩૨૨. ભગવન્‌ ! અજીવ પર્યાયો કેટલા ભેદે છે ? બે ભેદે. રૂપી અને અરૂપી અજીવપર્યાય. ભગવન્‌! અરૂપી અજીવ પર્યાયો કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેદે – ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયના દેશ, ધર્માસ્તિકાયના પ્રદેશ, અધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના દેશ, અધર્માસ્તિકાયના પ્રદેશ, આકાશાસ્તિકાય, આકાસ્તિકાયના દેશ, આકાસ્તિકાયના
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-६ व्युत्क्रान्ति

Gujarati 327 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] निरयगती णं भंते! केवतियं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं बारस मुहुत्ता। तिरियगती णं भंते! केवतियं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं बारस मुहुत्ता। मनुयगती णं भंते! केवइयं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं बारसा मुहुत्ता। देवगती णं भंते! केवतियं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं बारस मुहुत्ता। सिद्धगती णं भंते! केवतियं कालं विरहिया सिज्झणयाए पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं छम्मासा। निरयगती णं भंते! केवतियं कालं

Translated Sutra: ભગવન્‌ ! નરકગતિ કેટલો કાળ જીવોત્પતિ રહિત કહી છે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૧૨ – મુહૂર્ત્ત. ભગવન્‌ ! તિર્યંચગતિ કેટલો કાળ ઉપપાત રહિત છે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૧૨ – મુહૂર્ત્ત. ભગવન્‌ ! દેવગતિ કેટલો કાળ ઉપપાત રહિત છે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત્ત. ભગવન્‌ ! સિદ્ધગતિ કેટલો કાળ સિદ્ધિ વિરહિત છે
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-६ व्युत्क्रान्ति

Gujarati 328 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] रयणप्पभापुढविनेरइया णं भंते! केवतियं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। सक्करप्पभापुढविनेरइया णं भंते! केवतियं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं सत्त रातिंदियाणि। वालुयप्पभापुढविनेरइया णं भंते! केवतियं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं अद्धमासं। पंकप्पभापुढविनेरइया णं भंते! केवतियं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं मासं। धूमप्पभापुढविनेरइया णं भंते! केवतियं कालं विरहिया उववाएणं पन्नत्ता? गोयमा! जहन्नेणं

Translated Sutra: સૂત્ર– ૩૨૮. ભગવન્‌ ! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક કેટલો કાળ ઉપપાત વિરહિત હોય ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૨૪ – મુહૂર્ત્ત. ભગવન્‌ ! શર્કરાપ્રભા પૃથ્વી નૈરયિક કેટલો કાળ ઉપપાત વિરહિત હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સાત રાત્રિદિન. ભગવન્‌ ! વાલુકાપ્રભા પૃથ્વી નૈરયિક કેટલો કાળ ઉપપાત વિરહિત હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-६ व्युत्क्रान्ति

Gujarati 330 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] नेरइया णं भंते! किं संतरं उववज्जंति? निरंतरं उववज्जंति? गोयमा! संतरं पि उववज्जंति, निरंतरं पि उववज्जंति। तिरिक्खजोणिया णं भंते! किं संतरं उववज्जंति? निरंतरं उववज्जंति? गोयमा! संतरं पि उववज्जंति, निरंतरं पि उववज्जंति। मनुस्सा णं भंते! किं संतरं उववज्जंति? निरंतरं उववज्जंति? गोयमा! संतरं पि उववज्जंति, निरंतरं पि उववज्जंति। देवा णं भंते! किं संतरं उववज्जंति? निरंतरं उववज्जंति? गोयमा! संतरं पि उववज्जंति, निरंतरं पि उववज्जंति। रयणप्पभापुढविनेरइया णं भंते! किं संतरं उववज्जंति? निरंतरं उववज्जंति? गोयमा! संतरं पि उववज्जंति, निरंतरं पि उववज्जंति। एवं जाव अहेसत्तमाए

Translated Sutra: સૂત્ર– ૩૩૦. ભગવન્‌ ! નૈરયિકો સાંતર ઉપજે છે કે નિરંતર ? ગૌતમ ! સાંતર પણ ઉપજે, નિરંતર પણ ઉપજે છે. ભગવન્‌ ! તિર્યંચયોનિકો સાંતર ઉપજે છે કે નિરંતર ? સાંતર પણ ઉપજે, નિરંતર પણ ઉપજે છે. એ પ્રમાણે મનુષ્યો અને દેવો પણ કહેવા. ભગવન્‌ ! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક સાંતર ઉપજે કે નિરંતર ? ગૌતમ ! બંને રીતે ઉપજે. એ પ્રમાણે અધઃસપ્તમી સુધી
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-६ व्युत्क्रान्ति

Gujarati 332 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] नेरइया णं भंते! एगसमएणं केवतिया उववज्जंति? गोयमा! जहन्नेणं एको वा दो वा तिन्नि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा उववज्जंति। एवं जाव अहेसत्तमाए। असुरकुमारा णं भंते! एगसमएणं केवतिया उववज्जंति? गोयमा! जहन्नेणं एक्को वा दो वा तिन्नि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा। एवं नागकुमारा जाव थणियकुमारा वि भाणियव्वा पुढविकाइया णं भंते! एगसमएणं केवतिया उववज्जंति? गोयमा! अनुसमयं अविरहियं असंखेज्जा उववज्जंति। एवं जाव वाउकाइया। वणस्सतिकाइया णं भंते! एगसमएणं केवतिया उववज्जंति? गोयमा! सट्ठाणुववायं पडुच्च अनुसमयं अविरहिया अनंता उववज्जंति, परट्ठाणुववायं पडुच्च

Translated Sutra: સૂત્ર– ૩૩૨. ભગવન્‌ ! નૈરયિકો એક સમયમાં કેટલા ઉપજે છે ? જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત ઉપજે છે. આ પ્રમાણે અધઃસપ્તમી સુધી જાણવું. ભગવન્‌ ! અસુરકુમારો એક સમયમાં કેટલા ઉપજે ? ગૌતમ ! નૈરયિકવત્‌ જાણવું. આ પ્રમાણે સ્તનિતકુમાર સુધી કહેવું. ભગવન્‌ ! પૃથ્વીકાયિક એક સમયમાં કેટલા ઉપજે ? ગૌતમ ! નિરંતર
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-६ व्युत्क्रान्ति

Gujarati 334 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] नेरइया णं भंते! कतोहिंतो उववज्जंति? किं नेरइएहिंतो उववज्जंति? तिरिक्खजोणिएहिंतो उववज्जंति? मनुस्सेहिंतो उववज्जंति? देवेहिंतो उववज्जंति? गोयमा! नो नेरइएहिंतो उववज्जंति, तिरिक्खजोणिएहिंतो उववज्जंति, मनुस्सेहिंतो उववज्जंति, नो देवेहिंतो उववज्जंति। जदि तिरिक्खजोणिएहिंतो उववज्जंति किं एगिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति? बेइंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति? तेइंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति? चउरिंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति? पंचेंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति? गोयमा! नो एगिंदिय-तिरिक्खजोणिएहिंतो नो बेइंदियतिरिक्खजोणिएहिंतो नो तेइंदियतिरिक्खजोणिएहिंतो

Translated Sutra: સૂત્ર– ૩૩૪. ભગવન્‌ ! નૈરયિકો ક્યાંથી આવીને ઉપજે છે ? નૈરયિકથી યાવત્‌ દેવથી ? ગૌતમ ! નૈરયિકો, નૈરયિક કે દેવમાંથી આવીને ન ઉપજે, તિર્યંચ કે મનુષ્યથી આવીને ઉપજે. ભગવન્‌ ! જો તિર્યંચથી આવીને ઉપજે તો શું એકેન્દ્રિયથી તિર્યંચથી આવીને ઉપજે ? યાવત્‌ પંચેન્દ્રિય તિર્યંચથી આવીને ઉપજે? ગૌતમ ! એકેન્દ્રિય યાવત્‌ ચઉરિન્દ્રિય
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-६ व्युत्क्रान्ति

Gujarati 345 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] नेरइया णं भंते! अनंतरं उव्वट्टित्ता कहिं गच्छंति? कहिं उववज्जंति? किं नेरइएसु उववज्जंति? तिरिक्खजोणिएसु उववज्जंति? मनुस्सेसु उववज्जंति? देवेसु उववज्जंति? गोयमा! नो नेरइएसु उववज्जंति, तिरिक्खजोणिएसु उववज्जंति, मनुस्सेसु उववज्जंति, नो देवेसु उववज्जंति। जदि तिरिक्खजोणिएसु उववज्जंति किं एगिंदियतिरिक्खजोणिएसु जाव पंचेंदियतिरिक्ख-जोणिएसु उववज्जंति? गोयमा! नो एगिंदिएसु जाव नो चउरिंदिएसु उववज्जंति, पंचेंदिएसु उववज्जंति। एवं जेहिंतो उववाओ भणितो तेसु उव्वट्टणा वि भाणितव्वा, नवरं–सम्मुच्छिमेसु न उववज्जंति। एवं सव्वपुढवीसु भाणितव्वं, नवरं–अहेसत्तमाओ मनुस्सेसु

Translated Sutra: સૂત્ર– ૩૪૫. ભગવન્‌ ! નૈરયિકો ઉદ્વર્તના કરી(મરીને) અનંતર ક્યાં જાય છે, ક્યાં ઉપજે છે ? શું નૈરયિકોમાં ઉત્પન્ન થાય કે યાવત્‌ દેવોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! નૈરયિક કે દેવમાં ન ઉપજે, તિર્યંચયોનિક કે મનુષ્યમાં ઉપજે. ભગવન્‌ ! નૈરયિકો મરીને અનંતર જો તિર્યંચમાં ઉપજે તો શું એકેન્દ્રિયમાં ઉપજે કે યાવત્‌ પંચેન્દ્રિય તિર્યંચમાં
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-६ व्युत्क्रान्ति

Gujarati 351 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] नेरइया णं भंते! कतिभागावसेसाउया परभवियाउयं पकरेंति? गोयमा! नियमा छम्मासावसेसाउया परभवियाउयं पकरेंति। एवं असुरकुमारा वि जाव थणियकुमारा। पुढविकाइया णं भंते! कतिभागावसेसाउया परभवियाउयं पकरेंति? गोयमा! पुढविकाइया दुविहा पन्नत्ता, तं जहा–सोवक्कमाउया य निरुवक्कमाउया य। तत्थ णं जेते निरुवक्कम्माउया ते नियमा तिभागावसेसाउया परभवियाउयं पकरेंति। तत्थ णं जेते सोवक्कमाउया ते सिय तिभागावसेसाउया परभवियाउयं पकरेंति, सिय तिभागतिभागावसेसाउया परभवियाउयं पकरेंति, सिय तिभागतिभागतिभागावसेसाउया परभवियाउयं पकरेंति। आउ-तेउ-वाउ-वणस्सइकाइयाणं बेइंदिय-तेइंदिय-चउरिंदियाण

Translated Sutra: ભગવન્‌ ! નૈરયિકો, પોતાના આયુષ્યનો કેટલો ભાગ બાકી હોય ત્યારે પરભવાયુ બાંધે ? ગૌતમ ! છ માસ બાકી હોય ત્યારે અવશ્ય બાંધે. એ પ્રમાણે અસુરકુમારો યાવત્‌ સ્તનિતકુમારો જાણવા. ભગવન્‌! પૃથ્વીકાયિકો કેટલો ભાગ બાકી રહે ત્યારે પરભવાયુ બાંધે ? પૃથ્વીકાયિકો બે ભેદે છે – સોપક્રમાયુ અને નિરપક્રમાયુ. તેમાં જે નિરુપક્રમાયુષ્ક
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-६ व्युत्क्रान्ति

Gujarati 352 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] कतिविधे णं भंते! आउयबंधे पन्नत्ते? गोयमा! छव्विधे आउयबंधे पन्नत्ते, तं जहा–जातिनाम-निहत्ताउए, गइनामनिहत्ताउए, ठितीनामनिहत्ताउए, ओगाहणाणामनिहत्ताउए, पदेसणामनिहत्ताउए, अनुभावनामनिहत्ताउए। नेरइयाणं भंते! कतिविहे आउयबंधे पन्नत्ते? गोयमा! छव्विहे आउयबंधे पन्नत्ते, तं जहा–जातिनामनिहत्ताउए, गतिनामनिहत्ताउए, ठितीनामनिहत्ताउए, ओगाहणानामनिहत्ताउए, पदेसनाम-निहत्ताउए, अनुभावनामनिहत्ताउए। एवं जाव वेमानियाणं। जीवा णं भंते! जातिणामणिहत्ताउयं कतिहिं आगरिसेहिं पकरेंति? गोयमा! जहन्नेणं एक्केण वा दोहिं वा तीहिं वा, उक्कोसेणं अट्ठहिं। नेरइया णं भंते! जाइनामनिहत्ताउयं

Translated Sutra: ભગવન્‌ ! આયુષ્‌ બંધ કેટલા ભેદે છે ? ગૌતમ ! આયુષ્‌ બંધ છ ભેદે છે, તે આ પ્રમાણે – જાતિનામ નિધત્તાયુ, ગતિનામનિધત્તાયુ, સ્થિતિનામનિધત્તાયુ, અવગાહનાનામનિધત્તાયુ, પ્રદેશનામનિધત્તાયુ, અનુભાવનામનિધત્તાયુ. ભગવન્‌ ! નૈરયિકને કેટલા ભેદે આયુષ્‌ બંધ છે? ગૌતમ ! છ ભેદે – જાતિનામનિધત્તાયુ યાવત્‌ અનુભાવનામ નિધત્તાયુ. એ પ્રમાણે
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-७ उच्छवास

Gujarati 353 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] नेरइया णं भंते! केवतिकालस्स आणमंति वा पाणमंति वा ऊससंति वा नीससंति वा? गोयमा! सततं संतयामेव आणमंति वा पाणमंति वा ऊससंति वा नीससंति वा। असुरकुमारा णं भंते! केवतिकालस्स आणमंति वा पाणमंति वा ऊससंति वा नीससंति वा? गोयमा! जहन्नेणं सत्तण्हं थोवाणं, उक्कोसेणं सातिरेगस्स पक्खस्स आणमंति वा जाव नीससंति वा। नागकुमारा णं भंते! केवतिकालस्स आणमंति वा पाणमंति वा ऊससंति वा नीससंति वा? गोयमा! जहन्नेणं सत्तण्हं थोवाणं, उक्कोसेणं मुहुत्तपुहत्तस्स। एवं जाव थणियकुमाराणं। पुढविकाइया णं भंते! केवतिकालस्स आणमंति वा पाणमंति वा जाव नीससंति वा? गोयमा! वेमायाए आणमंति वा जाव नीससंति

Translated Sutra: ભગવન્‌ ! નૈરયિકો કેટલા કાળે ઉચ્છ્‌વાસ લે અને મૂકે ? ગૌતમ ! સતત અને નિરંતર શ્વાસ લે અને મૂકે. ભગવન્‌ ! અસુરકુમારો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે ? જઘન્ય સાત સ્તોકે, ઉત્કૃષ્ટ સાધિક એક પક્ષે. ભગવન્‌ ! નાગકુમારો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે ? જઘન્ય સાત સ્તોક, ઉત્કૃષ્ટ મુહૂર્ત્ત પૃથક્ત્વ. એ પ્રમાણે સ્તનિતકુમાર સુધી જાણવું. ભગવન્‌
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-८ संज्ञा काळ

Gujarati 354 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] कति णं भंते! सण्णाओ पन्नत्ताओ? गोयमा! दस सण्णाओ पन्नत्ताओ, तं जहा–आहारसण्णा, भय-सण्णा, मेहुणसण्णा, परिग्गहसण्णा, कोहसण्णा, मानसण्णा, मायासण्णा, लोभसण्णा, लोगसण्णा, ओघसण्णा। नेरइयाणं भंते! कति सण्णाओ पन्नत्ताओ? गोयमा! दस सण्णाओ पन्नत्ताओ, तं जहा–आहारसण्णा, भयसण्णा, मेहुणसण्णा, परिग्गहसण्णा, कोहसण्णा, मानसण्णा, मायासण्णा, लोभ-सण्णा, लोगसण्णा, ओघसण्णा। असुरकुमाराणं भंते! कति सण्णाओ पन्नत्ताओ? गोयमा! दस सण्णाओ पन्नत्ताओ, तं जहा–आहारसण्णा जाव ओघसण्णा। एवं जाव थणियकुमाराणं। एवं पुढविकाइयाणं वेमानियावसाणाणं नेयव्वं।

Translated Sutra: સૂત્ર– ૩૫૪. ભગવન્‌ ! સંજ્ઞાઓ કેટલી છે ? ગૌતમ ! દશ. તે આ પ્રમાણે – આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, ક્રોધસંજ્ઞા, માનસંજ્ઞા, માયાસંજ્ઞા, લોભસંજ્ઞા, લોકસંજ્ઞા અને ઓઘસંજ્ઞા. ભગવન્‌ ! નૈરયિકોને કેટલી સંજ્ઞા છે ? દશ, આહારસંજ્ઞા યાવત ઓઘસંજ્ઞા પૂર્વવત્‌. ભગવન્‌ ! અસુરકુમારને કેટલી સંજ્ઞા છે ? દશ, આહારસંજ્ઞા
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-९ योनी

Gujarati 356 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] कतिविहा णं भंते! जोणी पन्नत्ता? गोयमा! तिविहा जोणी पन्नत्ता, तं जहा– सीता जोणी, उसिणा जोणी, सीतोसिणा जोणी।

Translated Sutra: સૂત્ર– ૩૫૬. યોનિ કેટલા ભેદે છે ? ગૌતમ ! યોનિ ત્રણ ભેદે છે – શીત, ઉષ્ણ અને શીતોષ્ણ. સૂત્ર– ૩૫૭. ભગવન્‌ ! નૈરયિકોને શું શીતયોનિ હોય, ઉષ્ણયોનિ હોય કે શીતોષ્ણયોનિ હોય ? ગૌતમ ! શીત અને ઉષ્ણ યોનિ હોય, શીતોષ્ણ ન હોય. ભગવન્‌ ! અસુરકુમારોને કઈ યોનિ હોય ? ગૌતમ ! અસુરકુમારોને શીતોષ્ણ યોનિ હોય, શીત અને ઉષ્ણ યોનિ ન હોય. એ પ્રમાણે સ્તનિતકુમાર
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-९ योनी

Gujarati 358 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] कतिविहा णं भंते! जोणी पन्नत्ता? गोयमा! तिविहा जोणी पन्नत्ता। तं० सचित्ता, अचित्ता, मीसिया। नेरइयाणं भंते! किं सचित्ता जोणी? अचित्ता जोणी? मीसिया जोणी? गोयमा! नो सचित्ता जोणी, अचित्ता जोणी, नो मीसिया जोणी। असुरकुमाराणं भंते! किं सचित्ता जोणी? अचित्ता जोणी? मीसिया जोणी? गोयमा! नो सचित्ता जोणी, अचित्ता जोणी, नो मीसिया जोणी। एवं जाव थणियकुमाराणं। पुढविकाइयाणं भंते! किं सचित्ता जोणी? अचित्ता जोणी? मीसिया जोणी? गोयमा! सचित्ता वि जोणी, अचित्ता वि जोणी, मीसिया वि जोणी। एवं जाव चउरिंदियाणं। सम्मुच्छिमपंचेंदिय-तिरिक्खजोणियाणं सम्मुच्छिममनुस्साण य एवं चेव। गब्भवक्कंतियपंचेंदियतिरिक्खजोणियाणं

Translated Sutra: ભગવન્‌ ! યોનિ કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેદે – સચિત્ત, અચિત્ત, મિશ્રયોનિ. ભગવન્‌ ! નૈરયિકોની યોનિ સચિત્ત છે, અચિત્ત છે કે મિશ્ર છે ? ગૌતમ ! નૈરયિકોની યોનિ અચિત્ત છે, સચિત્ત કે મિશ્ર નથી. ભગવન્‌ ! અસુરકુમારોની યોનિ સચિત્ત, અચિત્ત કે મિશ્ર છે ? ગૌતમ ! અસુરકુમારોની યોનિ અચિત્ત છે, સચિત્ત કે મિશ્ર યોનિ નથી. એ પ્રમાણે સ્તનિતકુમાર
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-९ योनी

Gujarati 359 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] कतिविहा णं भंते! जोणी पन्नत्ता? गोयमा! तिविहा जोणी पन्नत्ता, तं जहा–संवुडा जोणी, वियडा जोणी, संवुडवियडा जोणी। नेरइयाणं भंते! किं संवुडा जोणी? वियडा जोणी? संवुडवियडा जोणी? गोयमा! संवुडा जोणी, नो वियडा जोणी, नो संवुडवियडा जोणी। एवं जाव वणस्सइकाइयाणं। बेइंदियाणं पुच्छा। गोयमा! नो संवुडा जोणी, वियडा जोणी, नो संवुडवियडा जोणी। एवं जाव चउरिंदियाणं। सम्मुच्छिमपंचेंदियतिरिक्खजोणियाणं सम्मुच्छिममनुस्साण य एवं चेव। गब्भवक्कंतियपंचेंदियतिरिक्खजोणियाणं गब्भवक्कंतियमनुस्साण य नो संवुडा जोणी, नो वियडा जोणी, संवुडवियडा जोणी। वाणमंतर-जोइसिय-वेमानियाणं जहा नेरइयाणं। एतेसि

Translated Sutra: ભગવન્‌ ! કેટલા ભેદે યોનિ છે ? ગૌતમ ! ત્રણ ભેદે – સંવૃત્ત, વિવૃત્ત, સંવૃત્તવિવૃત્ત યોનિ. ભગવન્‌ ! નૈરયિકોની યોનિ સંવૃત્ત, વિવૃત્ત કે સંવૃત્તવિવૃત્ત છે? ગૌતમ ! નૈરયિકોની યોનિ સંવૃત્ત યોનિ છે, વિવૃત્ત કે મિશ્ર નહીં. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી કહેવું. બેઇન્દ્રિયો વિશે પૃચ્છા – ગૌતમ ! વિવૃત્તયોનિ છે, સંવૃત્ત કે મિશ્ર
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-१० चरिम

Gujarati 361 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] कति णं भंते! पुढवीओ पन्नत्ताओ? गोयमा! अट्ठ पुढवीओ पन्नत्ताओ, तं जहा–रयणप्पभा, सक्करप्पभा, वालु-यप्पभा, पंकप्पभा, धूमप्पभा, तमप्पभा, तमतमप्पभा, ईसीपब्भारा। इमा णं भंते! रयणप्पभा पुढवी किं चरिमा अचरिमा चरिमाइं अचरिमाइं चरिमंतपदेसा अचरिमंतपदेसा? गोयमा! इमा णं रतणप्पभा पुढवी नो चरिमा नो अचरिमा नो चरिमाइं नो अचरिमाइं नो चरिमंतपदेसा नो अचरिमंतपदेसा, नियमा अचरिमं च चरिमाणि य चरिमंतपदेसा य अचरिमंत-पएसा य। एवं जाव अहेसत्तमा पुढवी। सोहम्मादी जाव अनुत्तरविमाना एवं चेव। ईसीपब्भारा वि एवं चेव। लोगे वि एवं चेव। एवं अलोगे वि।

Translated Sutra: ભગવન્‌ ! પૃથ્વીઓ કેટલી કહી છે ? ગૌતમ ! આઠ – રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા, તમસ્તમઃપ્રભા, ઇષત્પ્રાગ્ભારા. ભગવન્‌ ! આ રત્નપ્રભા પૃથ્વી શું ચરમ છે , અચરમ છે, અનેક ચરમ છે, અનેક અચરમ છે, ચરમાંત પ્રદેશરૂપ છે, અચરમાંત પ્રદેશરૂપ છે? ગૌતમ! તે (એક દ્રવ્ય અપેક્ષક્ષાથી))ચરમ, અચરમ, અનેક ચરમ, અનેક
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-१० चरिम

Gujarati 362 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए अचरिमस्स य चरिमाण य चरिमंतपएसाण य अचरिमंतपएसाण य दव्वट्ठयाए पएसट्ठयाए दव्वट्ठपएसट्ठयाए कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवे इमीसे रयणप्पभाए पुढवीए दव्वट्ठयाए एगे अचरिमे, चरिमाइं असंखेज्जगुणाइं, अचरिमं च चरिमाणि य दो वि विसेसाहियाइं। पदेसट्ठयाए सव्वत्थोवा इमीसे रयणप्पभाए पुढवीए चरिमंतपदेसा, अचरिमंतपएसा असंखेज्जगुणा, चरिमंतपएसा य अचरिमंत-पएसा य दो वि विसेसाहिया। दव्वट्ठपदेसट्ठयाए सव्वत्थोवा इमीसे रतणप्पभाए पुढवीए दव्वट्ठयाए एगे अचरिमे, चरिमाइं असंखेज्जगुणाइं, अचरिमं च चरिमाणि

Translated Sutra: સૂત્ર– ૩૬૨. ભગવન્‌ ! આ રત્નપ્રભાના અચરમ, ચરમ, ચરમાંત પ્રદેશો અને અચરમાંત પ્રદેશોમાં દ્રવ્યાર્થ, પ્રદેશાર્થ અને દ્રવ્યાર્થ – પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષ છે ? ગૌતમ ! સૌથી થોડો આ રત્નપ્રભા પૃથ્વીનો દ્રવ્યાર્થપણે એક ચરમ છે, તેથી અનેક ચરમ અસંખ્યાતગણા છે. તેનાથી અચરમ અને અનેક ચરમ બંને વિશેષાધિક
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-१० चरिम

Gujarati 364 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] परमाणुपोग्गले णं भंते! किं चरिमे १ अचरिमे २ अवत्तव्वए ३? चरिमाइं ४ अचरिमाइं ५ अवत्तव्वयाइं ६? उदाहु चरिमे य अचरिमे य ७ उदाहु चरिमे य अचरिमाइं च ८ उदाहु चरिमाइं च अचरिमे य ९ उदाहु चरिमाइं च अचरिमाइं च १०? [पढमा चउभंगी] । उदाहु चरिमे य अवत्तव्वए य ११ उदाहु चरिमे य अवत्तव्वयाइं च १२ उदाहु चरिमाइं च अवत्तव्वए य १३ उदाहु चरिमाइं च अवत्तव्वयाइं च १४? [बीया चउभंगी] । उदाहु अचरिमे य अवत्तव्वए य १५ उदाहु अचरिमे य अवत्तव्वयाइं त १६ उदाहु अचरिमाइं च अवत्तव्वए य १७ उदाहु अचरिमाइं च अवत्तव्वयाइं च १८? [तइया चउभंगी] । उदाहु चरिमे य अचरिमे य अवत्तव्वए य १९ उदाहु चरिमे य अचरिमे य अवत्तव्वयाइं

Translated Sutra: સૂત્ર– ૩૬૪. ભગવન્‌ ! પરમાણુ પુદ્‌ગલ શું ચરમ છે, અચરમ છે, અવક્તવ્ય છે, અનેક ચરમ છે, અનેક અચરમ છે, અવક્તવ્યો છે? [અસંયોગી ૬ ભંગ] ૧. અથવા ચરમ અને અચરમ છે? અથવા ચરમ અને અનેક ચરમ છે? અથવા અનેક ચરમ અને અચરમ છે? અથવા અનેક ચરમ અને અનેક ચરમ છે? [દ્વિ સંયોગી પહેલી ચતુર્ભંગી.] ૨. અથવા ચરમ અને અવક્તવ્ય છે ? અથવા ચરમ અને અવક્તવ્યો છે? અથવા
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-१० चरिम

Gujarati 372 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] कति णं भंते! संठाणा पन्नत्ता? गोयमा! पंच संठाणा पन्नत्ता, तं जहा–परिमंडले वट्टे तंसे चउरंसे आयते। परिमंडला णं भंते! संठाणा किं संखेज्जा असंखेज्जा अनंता? गोयमा! नो संखेज्जा, नो असंखेज्जा, अनंता। एवं जाव आयता। परिमंडले णं भंते! संठाणे किं संखेज्जपएसिए असंखेज्जपएसिए अनंतपएसिए? गोयमा! सिय संखेज्जपएसिए सिय असंखेज्जपदेसिए सिय अनंतपदेसिए। एवं जाव आयते। परिमंडले णं भंते! संठाणे संखेज्जपदेसिए किं संखेज्जपदेसोगाढे असंखेज्जपएसोगाढे अनंतपएसोगाढे? गोयमा! संखेज्जपएसोगाढे, नो असंखेज्जपएसोगाढे नो अनंतपएसोगाढे। एवं जाव आयते। परिमंडले णं भंते! संठाणे असंखेज्जपदेसिए किं

Translated Sutra: ભગવન્‌ ! સંસ્થાનો કેટલા છે ? પાંચ – પરિમંડલ, વૃત્ત, ત્ર્યસ્ર, ચતુરસ્ર, આયત. ભગવન્‌ ! પરિમંડલ સંસ્થાનો સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે ? સંખ્યાતા, અસંખ્યાતા નથી, અનંતા છે. એ પ્રમાણે આયત સંસ્થાનો સુધી જાણવું. ભગવન્‌ ! પરિમંડલ સંસ્થાન સંખ્યાતપ્રદેશી છે, અસંખ્યાતપ્રદેશી છે કે અનંતપ્રદેશી ? કદાચ સંખ્યાત પ્રદેશી, કદાચ
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-१० चरिम

Gujarati 373 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] जीवे णं भंते! गतिचरिमेणं किं चरिमे अचरिमे? गोयमा! सिय चरिमे सिय अचरिमे। नेरइए णं भंते! गतिचरिमेणं किं चरिमे अचरिमे? गोयमा! सिय चरिमे सिय अचरिमे। एवं निरंतरं जाव वेमाणिए। नेरइया णं भंते! गतिचरिमेणं किं चरिमा अचरिमा? गोयमा! चरिमा वि अचरिमा वि। एवं निरंतरं जाव वेमानिया। नेरइए णं भंते! ठितीचरिमेणं किं चरिमे अचरिमे? गोयमा! सिय चरिमे सिय अचरिमे। एवं निरंतरं जाव वेमाणिए। नेरइया णं भंते! ठितीचरिमेणं किं चरिमा अचरिमा? गोयमा! चरिमा वि अचरिमा वि। एवं निरंतरं जाव वेमानिया। नेरइए णं भंते! भवचरिमेणं किं चरिमे अचरिमे? गोयमा! सिय चरिमे सिय अचरिमे। एवं निरंतरं जाव वेमाणिए। नेरइया

Translated Sutra: સૂત્ર– ૩૭૩. ભગવન્‌ ! જીવ, ગતિ ચરમ વડે ચરમ છે કે અચરમ ? ગૌતમ ! કદાચિત્‌ ચરમ, કદાચિત્‌ અચરમ હોય. ભગવન્‌ ! નૈરયિક ગતિ ચરમ વડે ચરમ છે કે અચરમ ? કદાચ ચરમ, કદાચ અચરમ. એ રીતે નિરંતર યાવત્‌ વૈમાનિક સુધી જાણવું. ભગવન્‌ ! નૈરયિકો વિશે પૃચ્છા – ચરમ પણ હોય, અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવત્‌ વૈમાનિકો સુધી જાણવું. ભગવન્‌ ! નૈરયિક
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-११ भाषा

Gujarati 375 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] से नूनं भंते! मण्णामीति ओहारिणी भासा? चिंतेमीति ओहारिणी भासा? अह मण्णामीति ओहारिणी भासा? अह चिंतेमीति ओहारिणी भासा? तह मण्णामीति ओहारिणी भासा? तह चिंतेमीति ओहारिणी भासा? हंता गोयमा! मण्णामीति ओहारिणी भासा, चिंतेमीति ओहारिणी भासा, अह मण्णामीति ओहारिणी भासा, अह चिंतेमीति ओहारिणी भासा, तह मण्णामीति ओहारिणी भासा, तह चिंतेमीति ओहारिणी भासा। ओहारिणी णं भंते! भासा किं सच्चा मोसा सच्चामोसा असच्चामोसा? गोयमा! सिय सच्चा, सिय मोसा, सिय सच्चामोसा, सिय असच्चामोसा। से केणट्ठेणं भंते! एवं वुच्चति–ओहारिणी णं भासा सिय सच्चा सिय मोसा सिय सच्चामोसा सिय असच्चामोसा? गोयमा! आराहणी

Translated Sutra: ભગવન્‌ ! હું માનું છું કે ભાષા અવધારણી છે, ચિંતવું છું કે ભાષા અવધારણી છે, મનન અને ચિંતન કરું છું કે ભાષા અવધારણી છે તો શું હું તેમ માનું? હા, ગૌતમ ! તું એમ માન કે ભાષા અવધારણી છે, તું એમ ચિંતવ કે ભાષા અવધારણી છે, તું એમ મનન અને ચિંતન કર કે ભાષા અવધારણી છે. ભગવન્‌ ! અવધારિણી ભાષા શું સત્ય છે, મૃષા છે, સત્યામૃષા છે કે અસત્યામૃષા
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-११ भाषा

Gujarati 376 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] अह भंते! गाओ मिया पसू पक्खी पन्नवणी णं एसा भासा? न एसा भासा मोसा? हंता गोयमा! गाओ मिया पसू पक्खी पन्नवणी णं एसा भासा, न एसा भासा मोसा। अह भंते! जा य इत्थिवऊ जा य पुमवऊ जा य नपुंसगवऊ पन्नवणी णं एसा भासा? न एसा भासा मोसा? हंता गोयमा! जा य इत्थिवऊ जा य पुमवऊ जा य नपुंसगवऊ पन्नवणी णं एसा भासा, न एसा भासा मोसा। अह भंते! जा य इत्थिआणमणी जा य पुमआणमणी जा य नपुंसगआणमणी पन्नवणी णं एसा भासा? न एसा भासा मोसा? हंता गोयमा! जा य इत्थिआणमणी जा य पुमआणमणी जा य नपुंसगआणमणी पन्नवणी णं एसा भासा, न एसा भासा मोसा। अह भंते! जा य इत्थीपन्नवणी जा य पुमपन्नवणी जा य नपुंसगपन्नवणी पन्नवणी णं एसा भासा? न एसा

Translated Sutra: ભગવન્‌ ! ‘‘ગાય, મૃગ, પશુ, પક્ષી’’ એ ભાષા પ્રજ્ઞાપની છે ? આ ભાષા મૃષા નથી ?. હા, ગૌતમ ! એ ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી. ભગવન્‌ ! જે સ્ત્રીલિંગવાચી, પુલ્લિંગવાચી, નપુંસકલિંગવાચી, એ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? હા, ગૌતમ! એ ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી. ભગવન્‌ ! સ્ત્રી આજ્ઞાપની, પુરુષ આજ્ઞાપની, નપુંસક આજ્ઞાપની છે, તે ભાષા
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-११ भाषा

Gujarati 377 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] अह भंते! मंदकुमारए वा मंदकुमारिया वा जाणइ बुयमाणे अहमेसे बुयामि अहमेसे बुयामीति? गोयमा! नो इणट्ठे समट्ठे, नन्नत्थ सण्णिणो। अह भंते! मंदकुमारए वा मंदकुमारिया वा जाणति आहारमाहारेमाणे अहमेसे आहारमाहारेमि अहमेसे आहारमाहारेमि त्ति? गोयमा! नो इणट्ठे समट्ठे, नन्नत्थ सण्णिणो। अह भंते! मंदकुमारए वा मंदकुमारिया वा जाणति अयं मे अम्मापियरो अयं मे अम्मापियरो त्ति? गोयमा! नो इणट्ठे समट्ठे, नन्नत्थ सण्णिणो। अह भंते! मंदकुमारए वा मंदकुमारिया वा जाणति अयं मे अतिराउले अयं मे अतिराउले त्ति? गोयमा! नो इणट्ठे समट्ठे, नन्नत्थ सण्णिणो। अह भंते! मंदकुमारए वा मंदकुमारिया वा जाणति

Translated Sutra: ભગવન્‌ ! નવજાત બાળક કે બાલિકા બોલતી વખતે એમ જાણે કે ‘‘હું આ બોલું છું’’ ? ગૌતમ ! વિશિષ્ટ મનવાળા સિવાય એ અર્થ સમર્થ નથી. ભગવન્‌ ! નવજાત બાળક કે બાલિકા આહાર કરતા જાણે કે – ‘‘હું આ આહાર કરું છું ?’’ ગૌતમ! સંજ્ઞી સિવાય બીજે આ અર્થ યથાર્થ નથી. ભગવન્‌ ! નવજાત બાળક કે બાલિકા જાણે કે ‘‘આ મારા માતા – પિતા છે ?’’ સંજ્ઞી સિવાય બીજે
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-११ भाषा

Gujarati 389 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] जीवा णं भंते! किं भासगा अभासगा? गोयमा! जीवा भासगा वि अभासगा वि। से केणट्ठेणं भंते! एवं वुच्चति–जीवा भासगा वि अभासगा वि? गोयमा! जीवा दुविहा पन्नत्ता, तं जहा–संसारसमावन्नगा य असंसारसमावन्नगा य। तत्थ णं जेते असंसारसमावन्नगा ते णं सिद्धा। सिद्धा णं अभासगा। तत्थ णं जेते संसारसमावन्नगा ते णं दुविहा पन्नत्ता, तं जहा–सेलेसिपडिवणन्नगा य असेलेसिपडिवणन्नगा य। तत्थ णं जेते सेलेसिपडिवणन्नगा ते णं अभासगा। तत्थ णं जेते असेलेसिपडिवणन्नगा ते दुविहा पन्नत्ता, तं जहा–एगिंदिया य अनेगिंदिया य। तत्थ णं जेते एगिंदिया ते णं अभासगा। तत्थ णं जेते अनेगिंदिया ते दुविहा पन्नत्ता, तं

Translated Sutra: સૂત્ર– ૩૮૯. ભગવન્‌ ! જીવો ભાષક છે કે અભાષક ? ગૌતમ ! તે બંને છે. ભગવન્‌! ‘બંને’ એમ કેમ કહ્યું ? ગૌતમ ! જીવો બે ભેદે છે – સંસારી, અસંસારી. તેમાં જે અસંસારી છે તે સિદ્ધો છે, તેઓ અભાષક છે. તેમાં જે સંસારી છે તે બે ભેદે છે – શૈલેશીને પ્રાપ્ત અને અશૈલેશીને પ્રાપ્ત. તેમાં જે શૈલેશી પ્રાપ્ત છે, તે અભાષક છે. તેમાં જે અશૈલેશી પ્રાપ્ત
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-११ भाषा

Gujarati 391 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] जीवे णं भंते! जाइं दव्वाइं भासत्ताए गेण्हति ताइं किं ठियाइं गेण्हति? अठियाइं गेण्हति? गोयमा! ठियाइं गेण्हति, नो अठियाइं गेण्हति। जाइं भंते! ठियाइं गेण्हति ताइं किं दव्वओ गेण्हति? खेत्तओ गेण्हति? कालओ गेण्हति? भावओ गेण्हति? गोयमा! दव्वओ वि गेण्हति, खेत्तओ वि गेण्हति, कालओ वि गेण्हति, भावओ वि गेण्हति। जाइं दव्वओ गेण्हति ताइं किं एगपएसियाइं गेण्हति दुपएसियाइं गेण्हति जाव अनंतपएसियाइं गेण्हति? गोयमा! नो एगपएसियाइं गेण्हति जाव नो असंखेज्जपएसियाइं गेण्हति, अनंतपएसियाइं गेण्हति। जाइं खेत्तओ गेण्हति ताइं किं एगपएसोगाढाइं गेण्हति दुपएसोगाढाइं गेण्हति जाव असंखेज्जपएसोगाढाइं

Translated Sutra: સૂત્ર– ૩૯૧. ભગવન્‌ ! જીવ જે દ્રવ્ય ભાષાપણે ગ્રહણ કરે છે, તે શું સ્થિત દ્રવ્યો ગ્રહણ કરે કે અસ્થિત ? ગૌતમ ! સ્થિત ગ્રહણ કરે છે, અસ્થિત નહીં. ભગવન્‌ ! જો સ્થિત ગ્રહણ કરે તો તે દ્રવ્યથી – ક્ષેત્રથી – કાળથી કે ભાવથી ગ્રહણ કરે છે ? ગૌતમ ! તે ચારેથી. ભગવન્‌ ! દ્રવ્યથી ગ્રહણ કરે તે એક પ્રદેશવાળા, બે પ્રદેશવાળા કે યાવત્‌ અનંત
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-११ भाषा

Gujarati 394 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] तेसि णं भंते! दव्वाणं कतिविहे भेए पन्नत्ते? गोयमा! पंचविहे भेए पन्नत्ते, तं जहा– खंडाभेए पयराभेए चुण्णियाभेए अनुतडियाभेए उक्करियाभेए। से किं तं खंडाभेए? खंडाभेए–जण्णं अयखंडाण वा तउखंडाण वा तंबखंडाण वा सीसाखंडाण वा रययखंडाण वा जायरूवखंडाण वा खंडएण भेदे भवति। से त्तं खंडाभेदे। से किं तं पयराभेदे? पयराभेए–जण्णं वंसाण वा वेत्ताण वा णलाण वा कदलीथंभाण वा अब्भपडलाण वा पयरएणं भेए भवति। से त्तं पयराभेदे। से किं तं चुण्णियाभेए? जण्णं तिलचुण्णाण वा मुग्गचुण्णाण वा मासचुण्णाण वा पिप्पलि-चुण्णाण वा मिरियचुण्णाण वा सिंगबेरचुण्णाण वा चुण्णियाए भेदे भवति। से त्तं चुण्णियाभेदे। से

Translated Sutra: સૂત્ર– ૩૯૪. ભગવન્‌ ! તે દ્રવ્યોના કેટલા ભેદ છે ? ગૌતમ ! પાંચ પ્રકારે ભેદ કહેલ છે – ખંડભેદ, પ્રતરભેદ, ચૂર્ણિકાભેદ, અનુતટિકા ભેદ, ઉત્કરિકા ભેદ. ભગવન્‌ ! ખંડભેદ કેવા પ્રકારે છે ? ગૌતમ ! જે લોઢા – જસત – ત્રાંબા – સીસા – રૂપા કે સુવર્ણ ખંડોના ખંડરૂપે ભેદ થાય તે. ભગવન્‌ ! પ્રતરભેદ કેવા પ્રકારે છે ? જે વાંસ – નેતર – વરુ – કેળના
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-११ भाषा

Gujarati 398 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] कति णं भंते! भासज्जाया पन्नत्ता? गोयमा! चत्तारि भासज्जाया पन्नत्ता, तं जहा–सच्चमेगं भासज्जायं बितियं मोसं भासज्जायं ततियं सच्चामोसं भासज्जायं चउत्थं असच्चामोसं भासज्जायं। इच्चेयाइं भंते! चत्तारि भासज्जायाइं भासमाणे किं आराहए विराहए? गोयमा! इच्चेयाइं चत्तारि भासज्जायाइं आउत्तं भासमाणे आराहए, नो विराहए। तेण परं अस्संजए अविरए अपडिहय-अपच्चक्खायपावकम्मे सच्चं वा भासं भासंतो, मोसं वा सच्चामोसं वा असच्चामोसं वा भासं भासमाणे नो आराहए, विराहए।

Translated Sutra: સૂત્ર– ૩૯૮. ભગવન્‌ ! ભાષાના કેટલા ભેદ છે ? ગૌતમ! ચાર – સત્ય ભાષા, મૃષા ભાષા, સત્યામૃષા ભાષા, અસત્યામૃષાભાષા. ભગવન્‌ ! આ ચાર ભાષાપ્રકારો બોલનાર આરાધક છે કે વિરાધક ? ગૌતમ! જો તે સાવધાનપણે બોલે તો આરાધક છે. પણ વિરાધક નથી. તે સિવાય બીજો અસંયત, અવિરત, અપ્રતિહત, અપ્રત્યાખ્યાત પાપકર્મી કોઈપણ ભાષા બોલતો આરાધક નથી, પણ વિરાધક
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-१२ शरीर

Gujarati 401 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] केवतिया णं भंते! ओरालियसरीरया पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा–बद्धेल्लया य मुक्केल्लया य। तत्थ णं जेते बद्धेल्लया ते णं असंखेज्जगा, असंखेज्जाहिं उस्सप्पिणि-ओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जा लोगा। तत्थ णं जेते मुक्केल्लया ते णं अनंता, अनंताहिं उस्सप्पिणि-ओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ अनंता लोगा, दव्वओ अभवसिद्धिएहिंतो अनंतगुणा सिद्धाणं अनंतभागो। केवतिया णं भंते! वेउव्वियसरीरया पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा–बद्धेल्लया य मुक्केल्लया य। तत्थ णं जेते बद्धेल्लगा ते णं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणि-ओसप्पिणीहिं अवहीरंति

Translated Sutra: ભગવન્‌ ! ઔદારિક શરીરો કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે છે – બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ શરીર અસંખ્યાતા છે, કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી – અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી અસંખ્યાતા લોક પ્રમાણ છે. તેમાં મુક્ત શરીરો અનંતા છે, કાળથી અનંત ઉત્સર્પિણી – અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-१२ शरीर

Gujarati 402 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] नेरइयाणं भंते! केवइया ओरालियसरीरा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा–बद्धेल्लगा य मुक्केल्लगा य। तत्थ णं जेते बद्धेल्लगा ते णं नत्थि। तत्थ णं जेते मुक्केल्लगा ते णं अनंता जहा ओरालियमुक्केल्लगा तहा भाणियव्वा। नेरइयाणं भंते! केवइया वेउव्वियसरीरा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा–बद्धेल्लगा य मुक्केल्लगा य। तत्थ णं जेते बद्धेल्लया ते णं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणि-ओसप्पि-णीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जाओ सेढीओ पतरस्स असंखेज्जतिभागो, तासि णं सेढीणं विक्खंभसूई अंगुलपढमवग्गमूलं बीयवग्गमूलपडुप्पणं, अहव णं अंगुलबितिय-वग्गमूल-घनप्पमाणमेत्ताओ

Translated Sutra: ભગવન્‌ ! નૈરયિકોને કેટલાં ઔદારિક શરીર છે ? ગૌતમ ! ઔદારિક શરીર બે ભેદે – બદ્ધ અને મુક્ત. તેમાં નૈરયિકોને બદ્ધ શરીર ન હોય, મુક્ત ઔદારિક શરીરો અનંતા છે – ઇત્યાદિ મુક્ત ઔદારિક શરીરવત્‌ કહેવા. ભગવન્‌ ! નૈરયિકોને વૈક્રિય શરીરો કેટલા છે ? ગૌતમ! વૈક્રિય શરીરો બે ભેદે – બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિય શરીરો છે, તે અસંખ્યાતા
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-१२ शरीर

Gujarati 403 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] असुरकुमाराणं भंते! केवतिया ओरालियसरीरा पन्नत्ता? गोयमा! जहा नेरइयाणं ओरालिया भणिया तहेव एतेसिं पि भाणियव्वा। असुरकुमाराणं भंते! केवतिया वेउव्वियसरीरा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा–बद्धेल्लगा य मुक्केल्लगा य। तत्थ णं जेते बद्धेल्लगा ते णं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणि-ओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जाओ सेढीओ पतरस्स असंखेज्जतिभागो, तासि णं सेढीणं विक्खंभसूई अंगुलपढमवग्गमूलस्स संखेज्जतिभागो। तत्थ णं जेते मुक्केल्लया ते णं जहा ओरालियस्स मुक्केल्लगा तहा भाणियव्वा। आहारयसरीरा जहा एतेसि णं चेव ओरालिया तहेव दुविहा भाणियव्वा। तेयाकम्मसरीरा

Translated Sutra: સૂત્ર– ૪૦૩. ભગવન્‌ ! અસુરકુમારોને કેટલા ઔદારિક શરીર છે ? ગૌતમ ! નારકોના ઔદારિક શરીરવત્‌ જાણવા. ભગવન્‌ ! અસુરકુમારોને કેટલા વૈક્રિય શરીરો છે ? ગૌતમ ! વૈક્રિય શરીરો બે ભેદે – બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિય શરીરો અસંખ્યાતા છે. કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી – અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમાં
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-१३ परिणाम

Gujarati 405 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] कतिविहे णं भंते! परिणामे पन्नत्ते? गोयमा! दुविहे परिणामे पन्नत्ते, तं जहा–जीवपरिणामे य अजीवपरिणामे य।

Translated Sutra: સૂત્ર– ૪૦૫. ભગવન્‌ ! પરિણામો કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે કહ્યા છે – જીવ પરિણામ અને અજીવ પરિણામ. સૂત્ર– ૪૦૬. ભગવન્‌ ! જીવ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેદે – ગતિ પરિણામ, ઇન્દ્રિય પરિણામ, કષાય પરિણામ, લેશ્યા પરિણામ, યોગ પરિણામ, ઉપયોગ પરિણામ, જ્ઞાન પરિણામ, દર્શન પરિણામ અને વેદ પરિણામ. સૂત્ર સંદર્ભ– ૪૦૫, ૪૦૬
Showing 2951 to 3000 of 3444 Results