Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (1059)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-७ संयत Gujarati 936 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कति णं भंते! संजया पन्नत्ता? गोयमा! पंच संजया पन्नत्ता, तं जहा–सामाइयसंजए, छेदोवट्ठावणियसंजए, परिहारविसुद्धियसंजए, सुहुमसंपरायसंजए, अहक्खायसंजए। सामाइयसंजए णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! दुविहे पन्नत्ते, तं जहा–इत्तरिए य, आवकहिए य। छेदोवट्ठावणियसंजए णं–पुच्छा। गोयमा! दुविहे पन्नत्ते, तं जहा–सातियारे य, निरतियारे य। परिहारविसुद्धियसंजए–पुच्छा। गोयमा! दुविहे पन्नत्ते, तं जहा–निव्विसमाणए य, निव्विट्ठकाइए य। सुहुमसंपरायसंजए–पुच्छा। गोयमा! दुविहे पन्नत्ते, तं जहा–संकिलिस्समाणए य, विसुज्झमाणए य। अहक्खायसंजए–पुच्छा। गोयमा! दुविहे पन्नत्ते, तं जहा–छउमत्थे

Translated Sutra: સૂત્ર– ૯૩૬. ભગવન્‌ ! સંયતો કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે – સામાયિક સંયત, છેદોપસ્થાપનીય સંયત, પરિહારવિશુદ્ધિસંયત, સૂક્ષ્મ સંપરાય સંયત, યથાખ્યાત સંયત. ભગવન્‌ ! સામાયિક સંયત કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે – ઇત્વરિક અને યાવત્કથિત. છેદોપસ્થાપનીય સંયતનો પ્રશ્ન ? ગૌતમ! બે ભેદે – સાતિચાર, નિરતિચાર. પરિહાર વિશુદ્ધિ સંયતની
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-७ संयत Gujarati 954 Gatha Ang-05 View Detail
Mool Sutra: [गाथा] पडिसेवण दोसालोयणा य, आलोयणारिहे चेव । तत्तो सामायारी, पायच्छित्ते तवे चेव ॥

Translated Sutra: સૂત્ર– ૯૫૪. પ્રતિસેવના, આલોચના દોષ, આલોચનાર્હ, સામાચારી, પ્રાયશ્ચિત્ત અને તપ. આ છ દ્વાર છે.. સૂત્ર– ૯૫૫. ભગવન્‌ ! પ્રતિસેવના(પ્રતિકુળ આચરણ) કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેદે છે – દર્પ્પ(અહંકાર), પ્રમાદ, અનાભોગ(અજાણતા), આતુર, આપત્તિ, સંકીર્ણ, સહસાકાર, ભય, પ્રદ્વેષ અને વિમર્શ આ દશ પ્રતિસેવના છે.. સૂત્ર– ૯૫૬. MISSING_TEXT_IN_ORIGINAL સૂત્ર–
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२६ जीव, लंश्या, पक्खियं, दृष्टि, अज्ञान

उद्देशक-२ थी ११ Gujarati 983 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] अनंतरोगाढए णं भंते! नेरइए पावं कम्मं किं बंधी–पुच्छा। गोयमा! अत्थेगतिए एवं जहेव अनंतरोववन्नएहिं नवदंडगसंगहिओ उद्देसो भणिओ तहेव अनंतरो-गाढएहिं वि अहीणमतिरित्तो भाणियव्वो नेरइयादीए जाव वेमाणिए। सेवं भंते! सेवं भंते! त्ति।

Translated Sutra: સૂત્ર– ૯૮૩. ભગવન્‌ ! અનંતરાવગાઢ નૈરયિકે પાપકર્મ બાંધેલુ૦ પ્રશ્ન ? ગૌતમ! કેટલાકે બાંધ્યું૦ એ પ્રમાણે જેમ અનંતરોત્પન્નકના નવ દંડક સહિતનો ઉદ્દેશો કહેલો, તેમ અનંતરાવગાઢ પણ અન્યૂનાધિક નૈરયિક યાવત્‌ વૈમાનિક સુધી કહેવો. ભગવન્‌ ! તે એમ જ છે. ૪. સૂત્ર– ૯૮૪. ભગવન્‌ ! પરંપરાવગાઢ નૈરયિકે પાપકર્મ બાંધેલુ૦ પ્રશ્ન ? પરંપરોત્પન્ન
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२८ जीव आदि जाव

उद्देशक-१ थी ११ Gujarati 993 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] अनंतरोववन्नगा णं भंते! नेरइया पावं कम्मं कहिं समज्जिणिंसु? कहिं समायरिंसु? गोयमा! सव्वे वि ताव तिरिक्खजोणिएसु होज्जा, एवं एत्थ वि अट्ठ भंगा। एवं अनंतरोववन्नगाणं नेरइयाईणं जस्स जं अत्थि लेसादीयं अनागारोवओगपज्जवसाणं तं सव्वं एयाए भयणाए भाणियव्वं जाव वेमाणियाणं, नवरं–अनंतरेसु जे परिहरियव्वा ते जहा बंधिसए तहा इहं पि। एवं नाणावरणिज्जेण वि दंडओ। एवं जाव अंतराइएणं निरवसेसं। एसो वि नवदंडगसंगहिओ उद्देसओ भाणियव्वो। सेवं भंते! सेवं भंते! त्ति।

Translated Sutra: ભગવન્‌ ! અનંતરોપપન્નક નૈરયિકે પાપકર્મ ક્યાં ગ્રહણ કર્યુ ? ક્યાં આચરણ કર્યુ ? ગૌતમ! તે બધા તિર્યંચયોનિક માં હતા, એ પ્રમાણે અહીં પણ આઠ ભંગો છે. એ પ્રમાણે અનંતરોપપન્નક નૈરયિકોને જેને જે લેશ્યાથી અનાકારોપયોગ પર્યન્ત હોય, તે બધું જ અહીં ભજનાથી વૈમાનિક પર્યન્ત કહેવું. વિશેષ એ કે – અનંતરમાં જે છોડવા યોગ્ય છે, તે – તે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३० समवसरण लेश्यादि

उद्देशक-१ थी ११ Gujarati 998 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कइ णं भंते! समोसरणा पन्नत्ता? गोयमा! चत्तारि समोसरणा पन्नत्ता, तं० किरियावादी, अकिरियावादी, अन्नाणियवादी, वेणइयवादी जीवा णं भंते! किं किरियावादी? अकिरियावादी? अन्नाणियवादी? वेणइयवादी? गोयमा! जीवा किरियावादी वि, अकिरियावादी वि, अन्नाणियवादी वि, वेणइयवादी वि। सलेस्सा णं भंते! जीवा किं किरियावादी–पुच्छा। गोयमा! किरियावादी वि, अकिरियावादी वि, अन्नाणियावादी वि, वेणइयवादी वि। एवं जाव सुक्कलेस्सा। अलेस्सा णं भंते! जीवा–पुच्छा। गोयमा! किरियावादी, नो अकिरियावादी, नो अन्नाणियवादी, नो वेणइयवादी। कण्हपक्खिया णं भंते! जीवा किं किरियावादी–पुच्छा। गोयमा! नो किरियावादी,

Translated Sutra: ભગવન્‌ ! સમવસરણ કેટલા છે ? ગૌતમ ! ચાર – ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી. ભગવન્‌ ! જીવો ક્રિયાવાદી છે યાવત્‌ વિનયવાદી છે ? ગૌતમ ! જીવો ક્રિયાવાદી આદિ ચારે છે. સલેશ્યી જીવો શું ક્રિયાવાદી૦ છે, પ્રશ્ન ? ગૌતમ! ક્રિયાવાદી આદિ ચારે છે. એ રીતે શુક્લલેશ્યા સુધી કહેવું. ભગવન્‌ ! અલેશ્યી જીવ વિશે પ્રશ્ન? ગૌતમ!
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-४१ राशियुग्मं, त्र्योजराशि, द्वापर युग्मं राशि

उद्देशक-१ थी १९६ Gujarati 1068 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कति णं भंते! रासीजुम्मा पन्नत्ता? गोयमा! चत्तारि रासीजुम्मा पन्नत्ता, तं जहा–कडजुम्मे जाव कलियोगे। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–चत्तारि रासीजुम्मा पन्नत्ता, तं जहा–कडजुम्मे जाव कलियोगे? गोयमा! जे णं रासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे चउपज्जवसिए, सेत्तं रासीजुम्मकडजुम्मे। एवं जाव जे णं रासी चउ-क्कएणं अवहारेणं एगपज्जवसिए, सेत्तं रासीजुम्मकलियोगे। से तेणट्ठेणं जाव कलियोगे। रासीजुम्मकडजुम्मनेरइया णं भंते! कओ उववज्जंति? उववाओ जहा वक्कंतीए। ते णं भंते! जीवा एगसमएणं केवइया उववज्जंति? गोयमा! चत्तारि वा अट्ठ वा बारस वा सोलस वा संखेज्जा वा असंखेज्जा वा उववज्जंति। ते

Translated Sutra: ભગવન્‌ ! રાશિયુગ્મ કેટલા છે ? ગૌતમ ! ચાર – કૃતયુગ્મ યાવત્‌ કલ્યોજ. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ! જે રાશિમાં ચારથી અપહાર કરતા ચાર શેષ રહે, તે રાશિયુગ્મ, કૃતયુગ્મ છે. એ પ્રમાણે યાવત્‌ જે રાશિ ચાર વડે અપહાર કરાતા શેષ એક રહે તે રાશિયુગ્મ, કલ્યોજ કહેવાય. તેથી એમ કહ્યું કે યાવત્‌ કલ્યોજ છે. ભગવન્‌ ! રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-४१ राशियुग्मं, त्र्योजराशि, द्वापर युग्मं राशि

उद्देशक-१ थी १९६ Gujarati 1072 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कण्हलेस्सरासीजुम्मकडजुम्मनेरइया णं भंते! कओ उववज्जंति? उववाओ जहा धूमप्पभाए, सेसं जहा पढमुद्देसए। असुरकुमाराणं तहेव, एवं जाव वाणमंतराणं। मनुस्साण वि जहेव नेरइयाणं आयअजसं उवजीवंति। अलेस्स, अकिरिया तेणेव भवग्गहणेणं सिज्झंति एवं न भाणियव्वं, सेसं जहा पढमुद्देसए। सेवं भंते! सेवं भंते! त्ति। कण्हलेस्सतेयोएहि वि एवं चेव उद्देसओ। सेवं भंते! सेवं भंते! त्ति। कण्हलेस्सदावरजुम्मेहिं एवं चेव उद्देसओ। सेवं भंते! सेवं भंते! त्ति। कण्हलेस्सकलिओएहि वि एवं चेव उद्देसओ। परिमाणं संवेहो य जहा ओहिएसु उद्देसएसु। सेवं भंते! सेवं भंते! त्ति। जहा कण्हलेस्सेहिं एवं नीललेस्सेहि

Translated Sutra: ૫. ભગવન્‌ ! કૃષ્ણલેશ્યી રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે ? ઉપપાત, ધૂમપ્રભા મુજબ. બાકી ઉદ્દેશા – ૧૧ – મુજબ, અસુરકુમારથી વ્યંતર સુધી તેમજ મનુષ્યો, નૈરયિકવત્‌. તે આત્મ – અયશથી નિર્વાહ કરે છે. અલેશ્યી – અક્રિય તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય, તે કથન ન કરવું. બાકી ઉદ્દેશા – ૧ – મુજબ. ૬, ૭. કૃષ્ણલેશ્યી ત્ર્યોજ અને દ્વાપરયુગ્મ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

उपसंहार

Gujarati 1080 Gatha Ang-05 View Detail
Mool Sutra: [गाथा] चुलसीतिसयसहस्सा पयाण पवरवरणाण-दंसीहिं। भावाभावमणंता पन्नत्ता एत्थमंगम्मि ॥

Translated Sutra: સૂત્ર– ૧૦૮૦. પ્રવર જ્ઞાનદર્શનધરે આ સૂત્રના ૮૪ લાખ પદો કહ્યા છે અને અનંતા ભાવાભાવ કહ્યા છે. સૂત્ર– ૧૦૮૧. ગુણ વિશાળ સંઘસમુદ્ર સદા જય પામે છે, જે જ્ઞાનરૂપી વિમલ – વિપુલ જળથી પરિપૂર્ણ છે, જેની તપ – નિયમ – વિનયરૂપી વેલા છે. જે સેંકડો હેતુરૂપ પ્રબળ વેગવાળો છે. સૂત્ર– ૧૦૮૨. ગૌતમાદિ ગણધરને નમસ્કાર થાઓ. ભગવતી વ્યાખ્યા
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

व्रत सामायिक आरोपणं

Gujarati 28 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] तत्तो तस्स महव्वयपव्वयभारोणमंतसीसस्स । सीसस्स समारोवइ सुगुरू वि महव्वए विहिणा ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૩
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

व्रत सामायिक आरोपणं

Gujarati 29 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] अह होज्ज देसविरओ सम्मत्तरओ रओ य जिनधम्मे । तस्स वि अणुव्वयाइं आरोविज्जंति सुद्धाइं ॥

Translated Sutra: હવે દેશવિરતિ શ્રાવક, સમકિતમાં રક્ત અને જિનવચન વિશે તત્પર હોય તેને પણ મરણ વખતે શુદ્ધ અણુવ્રત આરોપાય છે.
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

व्रत सामायिक आरोपणं

Gujarati 30 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] अनियाणोदारमणो हरिसवसविसट्टकंटयकरालो । पूएइ गुरुं संघं साहम्मियमायभत्तीए ॥

Translated Sutra: સૂત્ર– ૩૦. નિયાણા રહિત, ઉદાર ચિત્તવાળો, હર્ષને વશ વિકસિત રોમરાજીવાળો તે ગુરુ – સંઘ – સાધર્મિકની નિષ્કપટ પૂજા ભક્તિ કરે. સૂત્ર– ૩૧. જિનેન્દ્ર પ્રાસાદ, જિનબિંબ, ઉત્તમ પ્રતિષ્ઠા, પ્રશસ્ત પુસ્તક લખાવવા, સુતીર્થ અને તીર્થંકરની પૂજામાં શ્રાવક પોતાનું દ્રવ્ય વાપરે. સૂત્ર સંદર્ભ– ૩૦, ૩૧
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

व्रत सामायिक आरोपणं

Gujarati 31 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] नियदव्वमउव्वजिणिंदभवण-जिनबिंब-वरपइट्ठासु । वियरइ पसत्थपुत्थय-सुतित्थ-तित्थयरपूयासु ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૦
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

व्रत सामायिक आरोपणं

Gujarati 32 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] जइ सो वि सव्वविरईकयाणुराओ विसुद्धमइ-काओ । छिन्नसयणाणुराओ विसयविसाओ विरत्तो य ॥

Translated Sutra: સૂત્ર– ૩૨. જો તે સર્વવિરતિ વિશે પ્રીતિવાળો, વિશુદ્ધ મનકાયાવાળો, સ્વજનના અનુરાગ રહિત, વિષય ઉપર ખેદવાળો અને વિરક્ત હોય. સૂત્ર– ૩૩. તે સંથારા પ્રવ્રજ્યાને સ્વીકારે અને નિયમથી દોષરહિત સર્વ વિરતિ પ્રધાન સામાયિક ચારિત્ર સ્વીકારે. સૂત્ર સંદર્ભ– ૩૨, ૩૩
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

व्रत सामायिक आरोपणं

Gujarati 33 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] संथारयपव्वज्जं पवज्जई सो वि नियमनिरवज्जं । सव्वविरईपहाणं सामइयचरित्तमारुहइ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૨
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

आचरण, क्षमापना आदि

Gujarati 34 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] अह सो सामइयधरो १ पडिवन्नमहव्वओ य जो साहू २ । देसविरओ य ३ चरिमं ‘पच्चक्खामि’त्ति निच्छइओ ॥

Translated Sutra: સૂત્ર– ૩૪. હવે તે સામાયિક ચારિત્રધર અને મહાવ્રત અંગિકારકર્તા સાધુ તથા છેલ્લું પચ્ચક્‌ખાણ કરવાના નિશ્ચયવાળો દેશવિરતિ શ્રાવક. સૂત્ર– ૩૫. મોટા ગુણો વડે મહાન ગુરુના ચરણકમળમાં મસ્તક નમાવીને કહે છે – ભગવન્‌! આપની અનુમતિથી હું ભક્ત – પરિજ્ઞા સ્વીકારું છું. સૂત્ર સંદર્ભ– ૩૪, ૩૫
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

आलोचना प्रायश्चित्त

Gujarati 19 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] कारुन्नामयनीसंदसुंदरो सो वि से गुरू भणइ । आलोयण-वय-खामणपुरस्सरं तं पवज्जेसु ॥

Translated Sutra: સૂત્ર– ૧૯. દયારૂપ અમૃતરસથી સુંદર તે ગુરુ પણ તેને કહે છે – હે વત્સ! આલોચના લઈ, વ્રત ઉચ્ચરી, સર્વેને ખમાવવાપૂર્વક ભક્તપરિજ્ઞા સ્વીકાર. સૂત્ર– ૨૦. ઇચ્છં, કહી ભક્તિ – બહુમાનથી શુદ્ધ સંકલ્પવાળો, ગયેલા અનર્થવાળા ગુરુનાં ચરણને વિધિપૂર્વક વાંદીને... સૂત્ર– ૨૧. શલ્યને ઉદ્ધરવા ઇચ્છતો, સંવેગ – ઉદ્વેગથી તીવ્ર શ્રદ્ધાવાળો,
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

आलोचना प्रायश्चित्त

Gujarati 23 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] ठविए पायच्छित्ते गणिणा गणिसंपयासमग्गेणं । सम्ममणुमन्निय तवं अपावभावो पुणो भणइ ॥

Translated Sutra: સૂત્ર– ૨૩. આચાર્યના સમગ્ર ગુણે યુક્ત આચાર્ય પ્રાયશ્ચિત્ત આપે ત્યારે સમ્યક્‌ રીતે તપ આદરી નિર્મળ ભાવવાળો શિષ્ય ફરી કહે – સૂત્ર– ૨૪. દારુણ દુઃખરૂપ જળચર સમૂહથી ભયંકર સંસારરૂપી સમુદ્રથી તારવાને સમર્થ નિર્વિઘ્ન વહાણ સમ મહાવ્રતમાં અમને સ્થાપો. સૂત્ર– ૨૫. કોપને ખંડેલ તેવો અખંડ મહાવ્રતી યતિ છે, તો પણ પ્રવ્રજ્યા
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

व्रत सामायिक आरोपणं

Gujarati 24 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] दारुणदुहजलयरनियरभीमभवजलहितारणसमत्थे । निप्पच्चवायपोए महव्वए अम्ह उक्खिवसु ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૩
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

व्रत सामायिक आरोपणं

Gujarati 25 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] जइ वि स खंडियचंडो अक्खंडमहव्वओ जई जइ वि । पव्वज्जउवट्ठावणमुट्ठावणमरिहइ तहा वि ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૩
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

व्रत सामायिक आरोपणं

Gujarati 26 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] पहुणो सुकयाणत्तिं भिच्चा पच्चप्पिणंति जह विहिणा । जावज्जीवपइण्णाणत्तिं गुरुणो तहा सो वि ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૩
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

व्रत सामायिक आरोपणं

Gujarati 27 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] जो साइयारचरणो आउट्टियदंडखंडियवओ वा । तह तस्स वि सम्ममुवट्ठियस्स उट्ठावणा भणिया ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૩
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

आचरण, क्षमापना आदि

Gujarati 51 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] अह तस्स महव्वयसुट्ठियस्स जिनवयणभावियमइस्स । पच्चक्खायाहारस्स तिव्वसंवेगसुहयस्स ॥

Translated Sutra: સૂત્ર– ૫૧. હવે મહાવ્રતમાં નિશ્ચલ, જિનવચનથી ભાવિત મનવાળા, આહારના પચ્ચક્‌ખાણ કરનાર અને તીવ્ર સંવેગથી સુખી તે અનશન કરનાર. ... સૂત્ર– ૫૨. અનશનની આરાધનાના લાભથી પોતાને કૃતાર્થ માનનાર, તેને આચાર્યશ્રી પાપરૂપ કાદવને ઓળંગવા લાકડી સમાન શિક્ષા આપે છે, સૂત્ર– ૫૩. જેનું કદાગ્રહરૂપ મૂલ વધેલ છે, તેવા મિથ્યાત્વને મૂળથી ઉખેડી
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

आचरण, क्षमापना आदि

Gujarati 97 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] परिहर असच्चवयणं सव्वं पि चउव्विहं पयत्तेणं । संजमवंता वि जओ भासादोसेण लिप्पंति ॥

Translated Sutra: સૂત્ર– ૯૭. સર્વે પણ ચાર પ્રકારના અસત્ય વચનને પ્રયત્નપૂર્વક છોડ, જે માટે સંયમવાન્‌ પુરુષો પણ ભાષાનાં દોષથી (અસત્ય ભાષણ વડે કર્મથી) લેપાય છે. સૂત્ર– ૯૮. હાસ્યથી, ક્રોધથી, લોભથી, ભયથી તે અસત્ય ન બોલ, પણ જીવને હિતકારી, પ્રશસ્ત સત્ય બોલ. સૂત્ર– ૯૯. સત્યવાદી પુરુષ માતા પેઠે વિશ્વાસ્ય, ગુરુ માફક લોકને પૂજ્ય અને સગા માફક
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

आचरण, क्षमापना आदि

Gujarati 135 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] निस्सल्लस्सेह महव्वयाइं अक्खंड-निव्वणगुणाइं । उवहम्मंति य ताइं नियाणसल्लेण मुनिणो वि ॥

Translated Sutra: સૂત્ર– ૧૩૫. નિઃશલ્ય મુનિના મહાવ્રતો, અખંડ – અતિચાર રહિત મુનિના મહાવ્રતો નિયાણશલ્યથી નાશ પામે છે. સૂત્ર– ૧૩૬. તે રાગગર્ભિત, દ્વેષગર્ભિત અને મોહગર્ભિત ત્રણ ભેદે છે, ધર્મ માટે હીનકુલાદિની પ્રાર્થના તે મોહગર્ભિત. સૂત્ર– ૧૩૭. રાગગર્ભિતમાં ગંગદત્ત, દ્વેષગર્ભિતમાં વિશ્વભૂતિ આદિ, મોહગર્ભિતમાં ચંડપિંગલાદિના દૃષ્ટાંત
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

आचरण, क्षमापना आदि

Gujarati 139 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] दुक्खक्खय कम्मक्खय समाहिमरणं च बोहिलाभो य । एयं पत्थेयव्वं, न पत्थणिज्जं तओ अन्नं ॥

Translated Sutra: સૂત્ર– ૧૩૯. દુઃખક્ષય, કર્મક્ષય, સમાધિમરણ, બોધિલાભ એટલું પ્રાર્થવુ, તે સિવાય બીજું કંઈ પ્રાર્થવું નહી. સૂત્ર– ૧૪૦. નિયાણશલ્ય ત્યાગી, રાત્રિભોજન થકી નિવૃત્ત થઈ, સમિતિ – ગુપ્તિ વડે પાંચ મહાવ્રત રક્ષતો મોક્ષસુખની સાધના કરે. સૂત્ર– ૧૪૧. ઇન્દ્રિય વિષય આસક્ત જીવો સુશીલગુણરૂપ પીંછારહિત છિન્ન પાંખવાળા પક્ષીવત્‌
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१ Gujarati 6 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] से गामंसि वा नगरंसि वा खेडंसि वा कब्बडंसि वा मडंबंसि वा पट्टणंसि वा आगरंसि वा दोणमुहंसि वा निगमंसि वा रायहाणिंसि वा आसमंसि वा सन्निवेसंसि वा संबाहंसि वा घोसंसि वा अंसियंसि वा पुडभेयणंसि वा सपरिक्खेवंसि अबाहिरियंसि कप्पइ निग्गंथाणं हेमंत-गिम्हासु एगं मासं वत्थए।

Translated Sutra: સાધુને પરિક્ષેપ સહિત અને અબાહ્ય બહાર ન હોય તેવા ગામ, નગર, ખેડ, કર્બટ, મંડળ, પત્તન, આકર, દ્રોણમુખ, નિગમ, આશ્રમ, સંનિવેશ, સંબાધ, ઘોષ, અંશિક, પુટભેદન અને રાજધાનીમાં – હેમંત અને ગ્રીષ્મઋતુમાં એક માસ સુધી રહેવું કલ્પે. સંબાધ – ખેડૂત બીજી જગ્યાએ ખેતી કરીને પર્વત આદિ વિષમ સ્થાને રહેતા હોય તે ગામ સંબાધ કહેવાય. અથવા જ્યાં
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-२ Gujarati 51 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] उवस्सयस्स अंतो वगडाए सालीणि वा वीहीणि वा मुग्गाणि वा मासाणि वा तिलाणि वा कुलत्थाणि वा गोहूमाणि वा जवाणि वा जवजवाणि वा उक्खिण्णाणि वा विक्खिण्णाणि वा विइकिण्णाणि वा विप्पकिण्णाणि वा, नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अहालंदमवि वत्थए।

Translated Sutra: વર્ણન સંદર્ભ: બૃહત્કલ્પ સૂત્રનો આ બીજો ઉદ્દેશો કહેવાય છે, તેમાં સૂત્ર – ૫૧થી ૮૦ એટલે કે કુલ – ૩૦ સૂત્રો છે. આ ૩૦ સૂત્રોનો અનુવાદ ક્રમશઃ આ પ્રમાણે – અનુવાદ: ઉપાશ્રયના અંદરના ભાગમાં ૧. શાલિ, ૨. વ્રીહિ, ૩. મગ, ૪. અડદ, ૫. તલ, ૬. કુલથ, ૭. ઘઉં, ૮. જવ ૯. જુવાર – સવ્યવસ્થિત રાખેલા હોય કે સ્થાને – સ્થાને રાખેલ હોય કે વિખરાયેલા હોય
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 100 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अंतरगिहंसि इमाइं पंच महव्वयाइं सभावणाइं आइक्खित्तए वा विभावेत्तए वा किट्टित्तए वा पवेइत्तए वा। नन्नत्थ एगणाएण वा एगवागरणेण वा एगगाहाए वा एगसिलोएण वा। से वि य ठिच्चा, नो चेव णं अठिच्चा।

Translated Sutra: સાધુ – સાધ્વીઓને ગૃહસ્થના ઘરમાં – ભાવના સહિત પંચ મહાવ્રત કથન, અર્થ – વિસ્તાર કે મહાવ્રત ચરણનું ફળ કહેવું અને વિસ્તૃત વિવેચન કરવું ન કલ્પે. પણ આવશ્યકતાનુસાર એક દૃષ્ટાંતથી યાવત્‌ ઊભા રહીને કહે.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-४ Gujarati 124 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] जे कडे कप्पट्ठियाणं कप्पइ से अकप्पट्ठियाणं, नो से कप्पइ कप्पट्ठियाणं। जे कडे अकप्पट्ठियाणं नो से कप्पइ कप्पट्ठियाणं कप्पइ से अकप्पट्ठियाणं। कप्पे ठिया कप्पट्ठिया, अकप्पे ठिया अकप्पट्ठिया।

Translated Sutra: જે આહાર કલ્પસ્થિતોને માટે બનાવાયેલ હોય, તે અકલ્પસ્થિતોને લેવો કલ્પે છે, પણ કલ્પસ્થિતોને લેવો ન કલ્પે. જે આહાર અકલ્પસ્થિતો માટે બનાવેલો હોય, તે કલ્પસ્થિતોને ન કલ્પે, પણ અન્ય અકલ્પસ્થિતોને કલ્પે. જે કલ્પમાં સ્થિત છે તે કલ્પસ્થિત કહેવાય, જે કલ્પમાં સ્થિત નથી તે અકલ્પસ્થિત કહેવાય.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-४ Gujarati 137 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा इमाओ पंच महण्णवाओ महानईओ उद्दिट्ठाओ गणियाओ वंजियाओ अंतो मासस्स दुक्खुत्तो वा तिक्खुत्तो वा उत्तरित्तए वा संतरित्तए वा, तं जहा–गंगा जउना सरयू कोसिया मही।

Translated Sutra: સાધુ અને સાધ્વીઓને મહાનદીના રૂપમાં કહેવાયેલી, ગણાવાયેલી, પ્રસિદ્ધ અને ઘણાં જળવાળી – આ પાંચ મહાનદીઓ એક માસમાં બે કે ત્રણ વખત તરીને પાર કરવી કે નૌકા વડે પાર કરવી કલ્પતી નથી. તે નદીઓ આ છે – ૧. ગંગા, ૨. જમુના, ૩. સરયુ, ૪. ઐરાવતી કોશિકા. અને ૫. મહી.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-६ Gujarati 202 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] निग्गंथे निग्गंथिं दुग्गंसि वा विसमंसि वा पव्वयंसि पक्खुलमाणिं वा पवडमाणिं वा गिण्हमाणे वा अवलंबमाणे वा नाइक्कमइ।

Translated Sutra: અહીં કહેવાયેલા ૧૨ – સંયોગોમાં કોઈ સાધુ, સાધ્વીને પકડે કે ટેકો આપી તેણીને બચાવે તો જિનાજ્ઞા અતિક્રમણ થતું નથી. ૧. દુર્ગમ સ્થાન, વિષમ સ્થાન કે પર્વતથી પડતી સાધ્વીને કોઈ સાધુ પકડે કે ટેકો આપી તેણીને બચાવે તો જિનાજ્ઞા અતિક્રમણ થતું નથી. ૨. કીચડ – કાદવ – પનક કે પાણીમાં પડતી – ડૂબતી સાધ્વીને કોઈ સાધુ પકડે કે ટેકો આપી
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-६ Gujarati 214 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] छ कप्पस्स पलिमंथू पन्नत्ता, तं जहा– कोक्कुइए संजमस्स पलिमंथू, मोहरिए सच्चवयणस्स पलिमंथू, चक्खुलोलुए इरियावहियाए पलिमंथू, तिंतिनिए एसणागोयरस्स पलिमंथू, इच्छालोभिए मुत्तिमग्गस्स पलिमंथू, भिज्जानियाणकरणे मोक्खमग्गस्स पलिमंथू। सव्वत्थ भगवया अनियाणया पसत्था।

Translated Sutra: કલ્પ અર્થાત્‌ સાધુ આચારના છ સર્વથા ઘાતક (સાધુપણાનો નાશ કરનારા કહેવાયેલા છે, તે આ પ્રમાણેછે. – ૧. કૌકુત્ચ્ય, સંયમનો પલિમંથ છે. અર્થાત્‌ જોયા વિના કે પ્રમાર્જના કર્યા વિના કામિક પ્રવૃત્તિ કરનાર સાધુ સંયમનો ઘાતક છે. ૨. મૌખરિક; સત્યવચનનો ઘાતક છે. અર્થાત્‌ વધુ બોલનાર કે વાચાળ સાધુ સત્યવચનનો ઘાતક છે. ૩. ચક્ષુલોલુપ,
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-६ Gujarati 215 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] छव्विहा कप्पट्ठिती पन्नत्ता, तं जहा–सामाइयसंजयकप्पट्ठिती, छेदोवट्ठावणिय-संजयकप्पट्ठिती, निव्विसमाणकप्पट्ठिती, निव्विट्ठकाइयकप्पट्ठिती, जिणकप्पट्ठिती, थेरकप्पट्ठिती।

Translated Sutra: કલ્પસ્થિતિ અર્થાત્‌ આચારની મર્યાદા છ પ્રકારની કહેવાયેલી છે – ૧. સામાયિક ચારિત્રની મર્યાદાઓ – સમભાવમાં રહેવું અને બધી સાવદ્ય પ્રવૃત્તિનો પરિત્યાગ કરવો. ૨. છેદોપસ્થાપનીય કલ્પસ્થિતિ – મોટી દીક્ષા દેવી કે ફરી મહાવ્રતનું આરોપણ કરવું. ૩. નિર્વિસમાણ કલ્પસ્થિતિ – પરિહાર વિશુદ્ધિચારિત્ર – તપ વહન કરનારની મર્યાદા. ૪.
Chandrapragnapati ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર Ardha-Magadhi

प्राभृत-१

प्राभृत-प्राभृत-१ Gujarati 23 Sutra Upang-06 View Detail
Mool Sutra: [सूत्र] ता जया णं सूरिए सव्वब्भंतराओ मंडलाओ सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ, सव्व-बाहिराओ वा मंडलाओ सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, एस णं अद्धा केवइयं राइंदियग्गेणं आहितेति वएज्जा? ता तिन्नि छावट्ठे राइंदियसए राइंदियग्गेणं आहितेति वएज्जा।

Translated Sutra: સૂત્ર– ૨૩. જે સમયે સૂર્ય સર્વાભ્યંતર મંડળથી નીકળીને સર્વ બાહ્ય મંડલમાં ઉપસંક્રમ કરીને ચાર ચરે છે. સર્વ બાહ્ય મંડલથી સર્વાભ્યંતર મંડળમાં ઉપસંક્રમીને ચાર ચરે છે. આ કાળ કેટલા રાત્રિદિવસ પ્રમાણથી કહ્યો છે ? તે ૩૬૬ અહોરાત્ર પ્રમાણથી કહેવાયેલ છે. સૂત્ર– ૨૪. એટલા કાળમાં સૂર્ય કેટલા મંડળો ચરે છે ? તે ૧૮૪ મંડલોમાં
Chandrapragnapati ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર Ardha-Magadhi

प्राभृत-१

प्राभृत-प्राभृत-१ Gujarati 5 Gatha Upang-06 View Detail
Mool Sutra: [गाथा] कइ मंडलाइ वच्चइ? तिरिच्छा किं व गच्छइ? ओभासइ केवइयं? सेयाइ किं ते संठिई? ॥

Translated Sutra: સૂત્ર– ૫. સૂર્ય, ૧. એક વર્ષમાં કેટલા મંડલમાં જાય છે ? ૨.તિર્છી ગતિ કેવી કરે છે ? ૩.કેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે ? ૪.પ્રકાશની મર્યાદા શું છે ? સૂત્ર– ૬. ૫.તેની લેશ્યા ક્યાં પ્રતિહત થાય છે ? ૬.પ્રકાશ સંસ્થિતિ કઈ રીતે થાય છે ? ૭. વરણ કોણ કરે છે ? ૮.ઉદય સંસ્થિતિ કઈ રીતે થાય ? સૂત્ર– ૭. ૯.પૌરુષી છાયાનું પ્રમાણ શું છે ? ૧૦.યોગ
Chandrapragnapati ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર Ardha-Magadhi

प्राभृत-१

प्राभृत-प्राभृत-१ Gujarati 29 Sutra Upang-06 View Detail
Mool Sutra: [सूत्र] ता केवतियं एते दुवे सूरिया अन्नमन्नस्स अंतरं कट्टु चारं चरंति आहिताति वएज्जा? तत्थ खलु इमाओ छ पडिवत्तीओ। तत्थ एगे एवमाहंसु– ता एगं जोयणसहस्सं एगं च तेत्तीसं जोयणसतं अन्नमन्नस्स अंतरं कट्टु सूरिया चारं चरंति आहिताति वएज्जा– एगे एवमाहंसु १ एगे पुण एवमाहंसु–ता एगं जोयणसहस्सं एगं च चउतीसं जोयणसयं अन्नमन्नस्स अंतरं कट्टु सूरिया चारं चरंति आहिताति वएज्जा– एगे एवमाहंसु २ एगे पुण एवमाहंसु–ता एगं जोयणसहस्सं एगं च पणतीसं जोयणसयं अन्नमन्नस्स अंतरं कट्टु सूरिया चारं चरंति आहिताति वएज्जा–एगे एवमाहंसु ३ एगे पुण एवमाहंसु– ता एगं दीवं एगं समुद्दं अण्ण मण्णस्स अंतरं

Translated Sutra: કઈ રીતે આ બન્ને સૂર્યો એકબીજાનું અંતર કરીને ચાર ચરે છે ? બંને સૂર્યો વચ્ચેના અંતરનું કથન કરતી અન્ય તીર્થિકોની નિશ્ચે આ છ પ્રતિપત્તિઓ(માન્યતાઓ) કહેલી છે. તેમાં – કોઈ એક પરમતવાદી કહે છે કે બંને સૂર્ય પરસ્પર ૧૧૩૩ યોજનનું અંતર રાખી ચાર ચરે છે. બીજા કોઈ એક એમ કહે છે કે – તે બંને સૂર્યો ૧૧૩૪ યોજનનું પરસ્પર અંતર રાખીને
Chandrapragnapati ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર Ardha-Magadhi

प्राभृत-१

प्राभृत-प्राभृत-१ Gujarati 53 Sutra Upang-06 View Detail
Mool Sutra: [सूत्र] ता साविट्ठिण्णं पुण्णिमासिणिं किं कुलं जोएति? उवकुलं वा जोएति? कुलोवकुलं वा जोएति? ता कुलं वा जोएति, उवकुलं वा जोएति, कुलोवकुलं वा जोएति। कुलं जोएमाणे धनिट्ठा नक्खत्ते जोएति, उवकुलं जोएमाणे सवणे नक्खत्ते जोएति, कुलोव-कुलं जोएमाणे अभिई नक्खत्ते जोएति। साविट्ठिण्णं पुण्णिमं कुलं वा जोएति, उवकुलं वा जोएति, कुलोवकुलं वा जोएति। कुलेण वा जुत्ता उवकुलेण वा जुत्ता कुलोवकुलेण वा जुत्ता साविट्ठी पुण्णिमा जुत्ताति वत्तव्वं सिया। ता पोट्ठवतिण्णं पुण्णिमं किं कुलं जोएति? उवकुलं जोएति? कुलोवकुलं वा जोएति? ता कुलं वा जोएति, उवकुलं वा जोएति, कुलोवकुलं वा जोएति। कुलं जोएमाणे

Translated Sutra: તે શ્રાવિષ્ઠી પૂર્ણિમા કુલસંજ્ઞક નક્ષત્રનો યોગ કરે છે, ઉપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ કરે છે કે કુલોપકુલ સંજ્ઞક નક્ષત્રનો યોગ કરે છે ? તે કુલસંજ્ઞક નક્ષત્રનો યોગ કરે કે ઉપકુલ સંજ્ઞક નક્ષત્રનો નો યોગ કરે કે કુલોપકુલ સંજ્ઞક નક્ષત્રનો પણ યોગ કરે છે. કુલસંજ્ઞક નક્ષત્રનો યોગ કરતા ઘનિષ્ઠા નક્ષત્રનો યોગ કરે, ઉપકુલ
Chandrapragnapati ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર Ardha-Magadhi

प्राभृत-१

प्राभृत-प्राभृत-१ Gujarati 200 Sutra Upang-06 View Detail
Mool Sutra: [सूत्र] ता कहं ते चंदे ससी-चंदे ससी आहितेति वदेज्जा? ता चंदस्स णं जोतिसिंदस्स जोतिसरण्णो मियंके विमाने कंता देवा कंताओ देवीओ कंताइं आसन-सयन-खंभ-भंडमत्तोवगरणाइं, अप्पणावि य णं चंदे देवे जोतिसिंदे जोतिसराया सोमे कंते सुभगे पियदंसणे सुरूवे ता एवं खलु चंदे ससी-चंदे ससी आहितेति वदेज्जा। ता कहं ते सूरे आदिच्चे-सूरे आदिच्चे आहितेति वदेज्जा? ता सूरादिया णं समयाति वा आवलियाति वा आनापानुति वा थोवेति वा जाव ओसप्पिणि-उस्सप्पिणीति वा, एवं खलु सूरे आदिच्चे-सूरे आदिच्चे आहितेति वदेज्जा।

Translated Sutra: સૂત્ર– ૨૦૦. કઈ રીતે ચંદ્ર ‘શશી’ કહેવાય છે ? જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર મૃગાંક વિમાનમાં કાંત દેવ, કાંત દેવી, કાંત આસન, શયન, સ્તંભ, ભાંડ – માત્ર – ઉપકરણો હોય છે. જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર પોતે પણ સૌમ્ય, કાંત, શુભ, પ્રિયદર્શન અને સુરૂપ છે. એ પ્રમાણે નિશ્ચે ચંદ્ર ‘શશી’, ચંદ્ર – ‘શશી’ કહેવાય છે. કઈ રીતે તે સૂર્ય
Chandrapragnapati ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર Ardha-Magadhi

प्राभृत-१

प्राभृत-प्राभृत-१ Gujarati 202 Sutra Upang-06 View Detail
Mool Sutra: [सूत्र] तत्थ खलु इमे अट्ठासीतिं महग्गहा पन्नत्ता, तं जहा–इंगालए वियालए लोहितक्खे सनिच्छरे आहुणिए पाहुणिए कणे कणए कणकणए कणविताए कणसंताणए सोमे सहिते आसासणे कज्जोवए कब्बडए अयकरए दुंदुभए संखे संखणाभे संखवण्णाभे कंसे कंसणाभे कंसवण्णाभे नीले नीलोभासे रुप्पे रुप्पोभासे भासे भासरासी तिले तिलपुप्फवण्णे दगे दगवण्णे काए काकंधे इंदग्गी धुमकेतू हरी पिंगलए बुधे सुक्के बहस्सई राहू अगत्थी मानवगे कासे फासे धुरे पमुहे वियडे विसंधीकप्पे नियल्ले पयल्ले जडियायलए अरुणे अग्गिल्लए काले महाकाले सोत्थिए सोवत्थिए वद्धमाणगे पलंबे निच्चालोए निच्चुज्जोते सयंपभे ओभासे सेयंकरे खेमंकरे

Translated Sutra: સૂત્ર– ૨૦૨. તેમાં નિશ્ચે આ૮૮ – મહાગ્રહો કહેલા છે. તે આ રીતે – ૧. અંગારક, ૨. વિકાલક, ૩. લોહિતાક્ષ, ૪. શનૈશ્ચર, ૫. આધુનિક, ૬. પ્રાધુનિક, ૭. કણ,૮. કનક,૯. કણકનક. ૧૦. કણવિતાનક, ૧૧. કણ સંતાનક, ૧૨. સોમ, ૧૩. સહિત, ૧૪. આશ્વાસન, ૧૫. કાયોપગ, ૧૬. કર્બટક, ૧૭. અજકરક, ૧૮. દુંદુભક, ૧૯. શંખ, ૨૦. શંખનાભ. ૨૧. શંખવર્ણાભ, ૨૨. કંસ, ૨૩. કંસનાભ, ૨૪. કંસવર્ણાભ, ૨૫.
Chandravedyak Ardha-Magadhi

Gujarati 37 Gatha Painna-07B View Detail
Mool Sutra: [गाथा] नीयावित्ति विनीयं ममत्तमं गुणवियाणयं सुयणं । आयरियमइवियाणिं सीसं कुसला पसंसंति ॥

Translated Sutra: (શિષ્ય દ્વાર) ૩૭. જે હંમેશા નમ્ર વૃત્તિવાળો, વિનીત, મદ રહિત, ગુણને જાણનારો, સજ્જન અને આચાર્ય ભગવંતના આશયને સમજનારો હોય છે, તે શિષ્યની પ્રશંસા પંડિત પુરુષો કરે છે. અર્થાત્‌ તેવો સાધુ સુશિષ્ય કહેવાય છે.. ૩૮. શીત, તાપ, વાયુ, ભૂખ, તરસ અને અરતિ પરીષહને સહન કરનાર, પૃથ્વીની જેમ સર્વ પ્રકારની પ્રતિકૂળતા – અનુકૂળતા વગેરેને
Chandravedyak Ardha-Magadhi

Gujarati 54 Gatha Painna-07B View Detail
Mool Sutra: [गाथा] विनओ मोक्खद्दारं विनयं मा हू कयाइ छड्डेज्जा । अप्पसुओ वि हु पुरिसो विनएण खवेइ कम्माइं ॥

Translated Sutra: (વિનયનિગ્રહ દ્વાર) ૫૪. વિનય મોક્ષનું દ્વાર છે, વિનયને કદી મૂકવો નહીં, કારણ કે અલ્પશ્રુતનો અભ્યાસી પુરુષ પણ વિનય વડે સર્વે કર્મોને ખપાવી દે છે. ૫૫. જે પુરુષ વિનય વડે અવિનયને જીતી લે છે, શીલ – સદાચાર વડે નિઃશીલત્વ – દુરાચારને જીતી લે છે. અપાપ – ધર્મ વડે પાપને જીતી લે છે. તે ત્રણે લોકને જીતી લે છે. ૫૬. મુનિ શ્રુતજ્ઞાનમાં
Chandravedyak Ardha-Magadhi

Gujarati 72 Gatha Painna-07B View Detail
Mool Sutra: [गाथा] नाणी वि अवट्टंतो गुणेसु, दोसे य ते अवज्जिंतो । दोसाणं च न मुच्चइ तेसिं न वि ते गुणे लहइ ॥

Translated Sutra: (જ્ઞાનગુણ દ્વાર) ૭૨. જ્ઞાન વિનાનું એકલું ચારિત્ર ક્રિયા. અને ક્રિયા વિનાનું એકલું જ્ઞાન ભવતારક બનતા નથી. ક્રિયા સંપન્ન જ્ઞાની જ સંસાર સમુદ્રને તરી જાય છે. ૭૩. જ્ઞાની હોવા છતાં જે ક્ષમાદિ ગુણોમાં વર્તતો ન હોય, ક્રોધાદિ દોષોને છોડતો ન હોય, તો તે કદાપિ દોષોથી મુક્ત અને ગુણવાન બની શકે નહીં. ૭૪. અસંયમ અને અજ્ઞાન દોષથી
Chandravedyak Ardha-Magadhi

Gujarati 117 Gatha Painna-07B View Detail
Mool Sutra: [गाथा] जह व अनियमियतुरगे अयाणमाणो नरो समारूढो । इच्छेज्ज पराणीयं अइगंतुं जो अकयजोगो ॥

Translated Sutra: (મરણગુણ દ્વાર) હવે સમાધિમરણના ગુણ વિશેષ એકાગ્ર થઈ સાંભળો. ૧૧૭. જેમ અનિયંત્રિત ઘોડા ઉપર બેઠેલો અજાણપુરુષ શત્રુસૈન્યને પરાસ્ત કરવા કદાચ ઇચ્છે. ૧૧૮. પરંતુ તે પુરુષ અને ઘોડો અગાઉ તેવી તાલીમ અને અભ્યાસ નહીં કરવાથી, સંગ્રામમાં શત્રુસૈન્યને જોતા જ નાશી જાય છે. ૧૧૯. તેમ ક્ષુધાદિ પરીષહો, લોચાદિ કષ્ટો અને તપનો જેણે
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दसा-२ सबला

Gujarati 3 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] सुयं मे आउसं! तेणं भगवता एवमक्खातं– इह खलु थेरेहिं भगवंतेहिं एक्कवीसं सबला पन्नत्ता। कयरे खलु ते थेरेहिं भगवंतेहिं एक्कवीसं सबला पन्नत्ता? इमे खलु ते थेरेहिं भगवंतेहिं एक्कवीसं सबला पन्नत्ता, तं जहा– १. हत्थकम्मं करेमाणे सबले। २. मेहुणं पडिसेवमाणे सबले। ३. रातीभोयणं भुंजमाणे सबले। ४. आहाकम्मं भुंजमाणे सबले। ५. रायपिंडं भुंजमाणे सबले। ६. कीयं पामिच्चं अच्छिज्जं अनिसिट्ठं आहुट्टु दिज्जमाणं भुंजमाणे सबले। ७. अभिक्खणं पडियाइक्खित्ताणं भुंजमाणे सबले। ८. अंतो छण्हं मासाणं गणातो गणं संकममाणे सबले। ९. अंतो मासस्स तओ दगलेवे करेमाणे सबले। १०. अंतो मासस्स ततो माइट्ठाणे

Translated Sutra: વર્ણન સંદર્ભ: સબલનો સામાન્ય અર્થ વિશેષ બળવાન કે ભારે થાય. સંયમના સામાન્ય દોષો, પહેલી દશામાં કહ્યા, તેની તુલનાએ મોટા કે વિશેષ દોષોનું વર્ણન આ દશામાં છે. અનુવાદ: હે આયુષ્યમાન્‌ ! તે નિર્વાણ પ્રાપ્ત ભગવંતના સ્વમુખેથી મેં આ પ્રમાણે સાંભળેલ છે કે – આ અર્હત પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ ખરેખર ૨૧ – સબલ દોષો પ્રરૂપેલા
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दसा-३ आशातना

Gujarati 4 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] सुयं मे आउसं! तेणं भगवया एवमक्खायं–इह खलु थेरेहिं भगवंतेहिं तेत्तीसं आसायणाओ पन्नत्ताओ। कतराओ खलु ताओ थेरेहिं भगवंतेहिं तेत्तीसं आसायणाओ पन्नत्ताओ? इमाओ खलु ताओ थेरेहिं भगवंतेहिं तेत्तीसं आसायणाओ पन्नत्ताओ, तं जहा– १. सेहे रातिनियस्स पुरतो गंता भवति, आसादना सेहस्स। २. सेहे रातिनियस्स सपक्खं गंता भवति, आसादना सेहस्स। ३. सेहे रातिनियस्स आसन्नं गंता भवति, आसादना सेहस्स। ४. सेहे रातिनियस्स पुरओ चिट्ठित्ता भवति, आसादना सेहस्स। ५. सेहे रातिनियस्स सपक्खं चिट्ठित्ता भवति, आसादना सेहस्स। ६. सेहे रातिनियस्स आसन्नं चिट्ठित्ता भवति, आसादना सेहस्स। ७. सेहे रातिनियस्स

Translated Sutra: વર્ણન સંદર્ભ: આશાતના એટલે વિપરીત વર્તન, અપમાન કે તિરસ્કાર જે જ્ઞાન, દર્શનનું ખંડન કરે, તેની લઘુતા કે તિરસ્કાર કરે તેને આશાતના કહેવાય. આવી આશાતનાના અનેક ભેદ છે. તેમાંથી અહીં ફક્ત ૩૩ આશાતના જ કહેવાયેલી છે. જ્ઞાન – દર્શન – ચારિત્ર આદિ ગુણોમાં અધિકતાવાળા કે દીક્ષા – પદવી આદિમાં મોટા હોય તેમના પ્રત્યે થયેલ અધિક
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दसा-४ गणिसंपदा

Gujarati 5 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] सुयं मे आउसं! तेणं भगवया एवमक्खातं– इह खलु थेरेहिं भगवंतेहिं अट्ठविहा गणिसंपदा पन्नत्ता। कयरा खलु थेरेहिं भगवंतेहिं? अट्ठविहा गणिसंपदा पन्नत्ता? इमा खलु थेरेहिं भगवंतेहिं? अट्ठविहा गणिसंपदा पन्नत्ता, तं जहा– आयारसंपदा सुतसंपदा सरीरसंपदा वयणसंपदा वायणासंपदा मतिसंपदा पओगसंपदा संगहपरिण्णा नामं अट्ठमा।

Translated Sutra: વર્ણન સંદર્ભ: પહેલી, બીજી, ત્રીજી દશામાં કહેવાયેલા દોષો શૈક્ષને ત્યાગ કરવા યોગ્ય છે. એ બધાનો ત્યાગ કરવાથી તે શૈક્ષ ગણિ સંપદાને યોગ્ય થાય છે. તેથી હવે આ ‘દશા’માં આઠ પ્રકારની ગણિ – સંપદાનું વર્ણન કરે છે. અનુવાદ: હે આયુષ્યમાન્‌ ! તે નિર્વાણ પ્રાપ્ત ભગવંતના સ્વમુખેથી મેં આ પ્રમાણે સાંભળેલ છે કે – આ અર્હત પ્રવચનમાં
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दसा-४ गणिसंपदा

Gujarati 14 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] आयरिओ अंतेवासिं इमाए चउव्विधाए विणयपडिवत्तीए विनएत्ता निरिणत्तं गच्छति, तं जहा–आयारविनएणं, सुयविनएणं, विक्खेवणाविनएणं, दोसनिग्घायणाविनएणं। से किं तं आयारविनए? आयारविनए चउव्विहे पन्नत्ते, तं जहा–संजमसामायारी यावि भवति, तवसामायारी यावि भवति, गणसामायारी यावि भवति, एगल्लविहारसामायारी यावि भवति। से तं आयारविनए। से किं तं सुतविनए? सुतविनए चउव्विहे पन्नत्ते, तं जहा–सुतं वाएति, अत्थं वाएति, हियं वाएति, निस्सेसं वाएति। से तं सुतविनए। से किं तं विक्खेवणाविनए? विक्खेवणाविनए चउव्विहे पन्नत्ते, तं जहा–अदिट्ठं दिट्ठपुव्वगताए विनएत्ता भवति, दिट्ठपुव्वगं साहम्मियत्ताए

Translated Sutra: આઠ પ્રકારે સંપદાના વર્ણન પછી હવે ગણિનું કર્તવ્ય કહે છે – આચાર્ય પોતાના શિષ્યોને આ ચાર પ્રકારની વિનય – પ્રતિપત્તિ શીખવીને પોતાના ઋણથી મુક્ત થાય. ૧. આચાર વિનય, ૨. શ્રુત વિનય, ૩. વિક્ષેપણા – મિથ્યાત્વમાંથી સમ્યક્‌ત્વમાં સ્થાપના કરવા રૂપ વિનય, ૪. દોષ નિર્ઘાતના વિનય – દોષનો નાશ કરવા રૂપ વિનય. તે આચારવિનય શું છે ? તે
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दसा-६ उपाशक प्रतिमा

Gujarati 35 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] सुयं मे आउसं! तेणं भगवया एवमक्खातं–इह खलु थेरेहिं भगवंतेहिं एक्कारस उवासगपडिमाओ पन्नत्ताओ। कयरा खलु ताओ थेरेहिं भगवंतेहिं एक्कारस उवासगपडिमाओ पन्नत्ताओ? इमाओ खलु ताओ थेरेहिं भगवंतेहिं एक्कारस उवासगपडिमाओ पन्नत्ताओ, तं जहा– अकिरियावादी यावि भवति–नाहियवादी नाहियपण्णे नाहियदिठ्ठी, नो सम्मावादी, नो नितियावादी, नसंति-परलोगवादी, नत्थि इहलोए नत्थि परलोए नत्थि माता नत्थि पिता नत्थि अरहंता नत्थि चक्कवट्टी नत्थि बलदेवा नत्थि वासुदेवा नत्थि सुक्कड-दुक्कडाणं फलवित्तिविसेसो, नो सुचिण्णा कम्मा सुचिण्णफला भवंति, नो दुचिण्णा कम्मा दुचिण्णफला भवंति, अफले कल्लाणपावए,

Translated Sutra: વર્ણન સંદર્ભ: જે આત્મા શ્રમણપણાના પાલન માટે અસમર્થ હોય તેવા આત્મા શ્રમણપણાનું લક્ષ્ય રાખી તેના ઉપાસક બને છે. તેને શ્રમણોપાસક કહે છે. ટૂંકમાં તેઓ ઉપાસક તરીકે ઓળખાય છે. આવા ઉપાસકને આત્મા સાધના માટે ૧૧ પ્રતિમા અર્થાત્‌ વિશિષ્ટ પ્રકારની ‘પ્રતિજ્ઞાનું આરાધન’ જણાવેલ છે, તેનું અહીં વર્ણન છે. અનુવાદ: હે આયુષ્યમાન્‌
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दसा-६ उपाशक प्रतिमा

Gujarati 37 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] सव्वधम्मरुई यावि भवति। तस्स णं बहूइं सील-व्वय-गुण-वेरमण-पच्चक्खाण-पोसहोववासाइं नो सम्मं पट्ठविताइं भवंति। एवं दंसनसावगोत्ति पढमा उवासगपडिमा।

Translated Sutra: પહેલી ઉપાસક પ્રતિમા – ક્રિયાવાદી મનુષ્ય સર્વ શ્રાવક અને શ્રમણ. ધર્મરૂચિ વાળો હોય છે. પણ તે સમ્યક પ્રકારે અનેક શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પચ્ચક્‌ખાણ, પૌષધોપવાસનો ધારક હોતો નથી. પરંતુ. સમ્યક્‌ શ્રદ્ધાવાળો હોય છે. આ પહેલી ‘દર્શન’ ઉપાસક પ્રતિમા જાણવી. આ પ્રતિમા ઉત્કૃષ્ટ એક માસની હોય છે.
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दसा-६ उपाशक प्रतिमा

Gujarati 38 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] अहावरा दोच्चा उवासगपडिमा– सव्वधम्मरुई यावि भवति। तस्स णं बहूइं सीलव्वय-गुण-वेरमण-पच्चक्खाण-पोसहो-ववासाइं सम्मं पट्ठविताइं भवंति। से णं सामाइयं देसावकासियं नो सम्मं अनुपालित्ता भवति। दोच्चा उवासगपडिमा।

Translated Sutra: બીજી ઉપાસક પ્રતિમા – તે સર્વધર્મ રૂચિવાળો હોય છે. શુદ્ધ સમ્યક્‌ત્વ ઉપરાંત યતિ શ્રમણ.ના દશે ધર્મોની દૃઢ શ્રદ્ધાવાળો હોય છે.. તે નિયમથી ઘણા શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસનું સમ્યક્‌ પરિપાલન કરે છે. પણ સામાયિક અને દેશાવકાસિકનું સમ્યક્‌ પ્રતિપાલન કરી શકતો નથી. વ્રત પાલન
Showing 251 to 300 of 1059 Results