Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 934 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] केसीगोयमओ निच्चं तम्मि आसि समागमे ।
सुयसीलसमुक्करिसो महत्थत्थविनिच्छओ ॥ Translated Sutra: તિંદુક ઉદ્યાનમાં કેશી અને ગૌતમ બંનેનો જે આ મેળાપ થયો, તેમાં શ્રુત અને શીલનો ઉત્કર્ષ તથા મહાર્થનો વિનિશ્ચય થયો. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२३ केशी गौतम |
Gujarati | 935 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तोसिया परिसा सव्वा सम्मग्गं समुवट्ठिया ।
संथया ते पसीयंतु भयवं केसिगोयमे ॥ –त्ति बेमि ॥ Translated Sutra: સમગ્ર સભા ધર્મચર્યાથી સંતુષ્ટ થઈ, તેથી સન્માર્ગે ઉપસ્થિત પર્ષદાએ કેશી અને ગૌતમ ભગવાનની સ્તુતિ કરી, તે બંને પ્રસન્ન રહ્યા. તેમ હું કહું છું. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२४ प्रवचनमाता |
Gujarati | 936 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अट्ठ पवयणमायाओ समिई गुत्ती तहेव य ।
पंचेव य समिईओ तओ गुत्तीओ आहिया ॥ Translated Sutra: સૂત્ર– ૯૩૬. સમિતિ અને ગુપ્તિ રૂપ આઠ પ્રવચન માતા છે. સમિતિ પાંચ છે, ગુપ્તિ ત્રણ છે. સૂત્ર– ૯૩૭. ઇર્યા, ભાષા, એષણા, આદાન, ઉચ્ચાર સમિતિ તથા મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ આઠ છે. સૂત્ર– ૯૩૮. આ આઠ સમિતિઓ સંક્ષેપમાં કહી છે. તેમાં જિનેન્દ્ર કથિત દ્વાદશાંગ રૂપ સમગ્ર પ્રવચન અંતર્ભૂત છે. સૂત્ર સંદર્ભ– ૯૩૬–૯૩૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२४ प्रवचनमाता |
Gujarati | 939 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] आलंबनेन कालेन मग्गेण जयणाइ य ।
चउकारणपरिसुद्धं संजए इरियं रिए ॥ Translated Sutra: સૂત્ર– ૯૩૯. સંયત આલંબન, કાળ, માર્ગ અને યતના આ ચાર કારણોથી પરિશુદ્ધ ઇર્યા સમિતિથી વિચરણ કરે. સૂત્ર– ૯૪૦. ઇર્યા સમિતિનું આલંબન – જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. કાળ દિવસ છે અને માર્ગ ઉત્પથનું વર્જન છે. સૂત્ર– ૯૪૧. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી યતના ચાર પ્રકારની છે, તેને હું કહું છું, સાંભળો. સૂત્ર– ૯૪૨. દ્રવ્ય | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२४ प्रवचनमाता |
Gujarati | 944 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कोहे माने य मायाए लोभे य उवउत्तया ।
हासे भए मोहरिए विगहासु तहेव च ॥ Translated Sutra: ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, વાચાળતા અને વિકથા પ્રત્યે સતત ઉપયોગ યુક્ત રહે. પ્રજ્ઞાવાન સંયત આ આઠ સ્થાનોને છોડીને યથા સમય નિરવદ્ય અને પરિમિત ભાષા બોલે. સૂત્ર સંદર્ભ– ૯૪૪, ૯૪૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२४ प्रवचनमाता |
Gujarati | 946 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] गवेसणाए गहणे य परिभोगेसणा य जा ।
आहारोवहिसेज्जाए एए तिन्नि विसोहए ॥ Translated Sutra: ગવેષણા, ગ્રહણૈષણા અને પરિભોગૈષણાથી આહાર, ઉપધિ અને શય્યાનું પરિશોધન કરે. યતનાપૂર્વક પ્રવૃત્તિ યતિ પહેલા એષણામાં ઉદ્ગમ અને ઉત્પાદન દોષોનું શોધન કરે. બીજી એષણામાં ગ્રહણના દોષો વિચારે. પરિભોગેષણામાં દોષચતુષ્કનું શોધન કરે. સૂત્ર સંદર્ભ– ૯૪૬, ૯૪૭ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२४ प्रवचनमाता |
Gujarati | 948 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] ओहोवहोवग्गहियं भंडगं दुविहं मुनी ।
गिण्हंतो निक्खिवंतो य पउंजेज्ज इमं विहिं ॥ Translated Sutra: મુનિ ઓઘઉપધિ અને ઔપગ્રહિકઉપધિ બંને પ્રકારના ઉપકરણોને લેવા મૂકવામાં આ વિધિનો પ્રયોગ કરે. યતનાપૂર્વક પ્રવૃત્તિ કરનાર યતિ ઓઘઉપધિ અને ઔપગ્રહિક ઉપધિ ચક્ષુપ્રતિલેખના અને પ્રમાર્જના કરી લે અને મૂકે સૂત્ર સંદર્ભ– ૯૪૮, ૯૪૯ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२४ प्रवचनमाता |
Gujarati | 950 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] उच्चारं पासवणं खेलं सिंघाणजल्लियं ।
आहारं उवहिं देहं अन्नं वावि तहाविहं ॥ Translated Sutra: સૂત્ર– ૯૫૦. ઉચ્ચાર, પ્રસ્રવણ, શ્લેષ્મ, સિંધાનક, જલ્લ, આહાર, ઉપધિ, શરીર તથા તેવા પ્રકારની બીજી કોઈ વસ્તુ વિવેકપૂર્વક પરઠવો કઈ રીતે ?. સૂત્ર– ૯૫૧. અનાપાત અસંલોક, અનાપાત સંલોક, આપાત અસંલોક અને આપાત સંલોક એવી ચાર પ્રકારે સ્થંડિલ ભૂમિ કહી. સૂત્ર– ૯૫૨. જે ભૂમિ અનાપાત – અસંલોક હોય, પરોપઘાત રહિત હોય, સમ હોય, અશુષિર હોય તથા | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२४ प्रवचनमाता |
Gujarati | 954 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयाओ पंच समिईओ समासेन वियाहिया ।
एत्तो य तओ गुत्तीओ वोच्छामि अणुपुव्वसो ॥ Translated Sutra: આ પાંચ સમિતિઓ સંક્ષેપથી કહી, સમિતિ કહીને હવે અનુક્રમે ત્રણે ગુપ્તિ કહીશ. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२४ प्रवचनमाता |
Gujarati | 955 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सच्चा तहेव मोसा य सच्चामोसा तहेव य ।
चउत्थी असच्चमोसा मनगुत्ती चउव्विहा ॥ Translated Sutra: મનોગુપ્તિ ચાર ભેદે છે – સત્યા, મૃષા, સત્યામૃષા અને ચોથી અસત્યામૃષા. યતના સંપન્ન યતિ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત મનનું નિવર્તન કરે. સૂત્ર સંદર્ભ– ૯૫૫, ૯૫૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२४ प्रवचनमाता |
Gujarati | 957 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सच्चा तहेव मोसा य सच्चामोसा तहेव य ।
चउत्थी असच्चमोसा वइगुत्ती चउव्विहा ॥ Translated Sutra: વચન ગુપ્તિ ચાર ભેદે – સત્યા, મૃષા, સત્યામૃષા, અસત્યામૃષા, યતનાવાન મુનિ સંરંભ, સમારંભ, આરંભમાં પ્રવર્તમાન વચનને તજે. સૂત્ર સંદર્ભ– ૯૫૭, ૯૫૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२४ प्रवचनमाता |
Gujarati | 959 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] ठाणे निसीयणे चेव तहेव य तुयट्टणे ।
उल्लंघणपल्लंघणे इंदियाण य जुंजणे ॥ Translated Sutra: ઉઠવું, બેસવું, સૂવું, ઉલ્લંઘવું, પ્રલંઘવું, શબ્દાદિ વિષય – ઇન્દ્રિયોમાં પ્રવૃત્ત થવું. સંરંભમાં, સમારંભમાં અને આરંભમાં પ્રવૃત્ત કાયાનું નિવર્તન કરવું. સૂત્ર સંદર્ભ– ૯૫૯, ૯૬૦ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२४ प्रवचनमाता |
Gujarati | 962 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एया पवयणमाया जे सम्मं आयरे मुनी ।
से खिप्पं सव्वसंसारा विप्पमुच्चइ पंडिए ॥ –त्ति बेमि ॥ Translated Sutra: આ પ્રવચનમાતાનું જે મુનિ સમ્યક્ આચરણ કરે છે, તે પંડિત જલદીથી સર્વ સંસારથી મુક્ત થાય છે – તેમ હું કહું છું. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२५ यज्ञीय |
Gujarati | 963 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] माहणकुलसंभूओ आसि विप्पो महायसो ।
जायाई जमजण्णंमि जयघोसे त्ति नामओ ॥ Translated Sutra: સૂત્ર– ૯૬૩. બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન, મહાયશસ્વી, જયઘોષ નામે બ્રાહ્મણ હતો. જે હિંસક યમરૂપ યજ્ઞમાં અનુરક્ત યાયાજી હતો. સૂત્ર– ૯૬૪. તે ઇન્દ્રિય સમૂહનો નિગ્રહ કરનાર, માર્ગગામી, મહામુનિ થઈ ગયા. એક દિવસ ગ્રામાનુગ્રામ વિચરતા વારાણસી પહોંચ્યા. સૂત્ર– ૯૬૫. વારાણસીની બહાર મનોરથ ઉદ્યાનમાં પ્રાસુક શય્યા અને સંસ્તારક | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२५ यज्ञीय |
Gujarati | 966 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अह तेनेव कालेणं पुरीए तत्थ माहणे ।
विजयघोसे त्ति नामेण जण्णं जयइ वेयवी ॥ Translated Sutra: તે સમયે તે નગરીમાં વેદજ્ઞાતા વિજયઘોષ બ્રાહ્મણ યજ્ઞ કરી રહ્યો હતો. માસક્ષમણના પારણે ભિક્ષાને માટે તે જયઘોષ મુનિ ત્યાં વિજયઘોષના યજ્ઞમાં ઉપસ્થિત થયા. સૂત્ર સંદર્ભ– ૯૬૬, ૯૬૭ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२५ यज्ञीय |
Gujarati | 968 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] समुवट्ठियं तहिं संतं जायगो पडिसेहए ।
न हु दाहामि ते भिक्खं भिक्खू! जायाहि अन्नओ ॥ Translated Sutra: સૂત્ર– ૯૬૮. યજ્ઞકર્તા બ્રાહ્મણ ભિક્ષાર્થે આવેલ મુનિને ઇન્કાર કરે છે કે – ‘‘હું તમને ભિક્ષા આપીશ નહીં. હે ભિક્ષુ! અન્યત્ર યાચના કરો.’’ સૂત્ર– ૯૬૯. જે વેદોના જ્ઞાતા છે, વિપ્ર છે, યજ્ઞ કરનાર દ્વિજ છે, જ્યોતિષના અંગોનો જ્ઞાતા છે, ધર્મ શાસ્ત્રોનો પારગામી છે – સૂત્ર– ૯૭૦. જે પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२५ यज्ञीय |
Gujarati | 971 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सो एवं तत्थ पडिसिद्धो जायगेण महामुनी ।
न वि रुट्ठो न वि तुट्ठो उत्तमट्ठगवेसओ ॥ Translated Sutra: સૂત્ર– ૯૭૧. ત્યાં તે રીતે યાજક દ્વારા ઇન્કાર કરાતા ઉત્તમાર્થના ગવેષક તે મહામુનિ ન ક્રુદ્ધ થયા, ન પ્રસન્ન થયા. સૂત્ર– ૯૭૨. ન અન્નને માટે, ન જળને માટે, ન જીવન – નિર્વાહને માટે, પરંતુ તેમના વિમોક્ષણને માટે મુનિએ આ પ્રમાણે કહ્યું – સૂત્ર– ૯૭૩. તું વેદના મુખને નથી જાણતો, યજ્ઞને જાણતો નથી, નક્ષત્રોનું મુખને નથી જાણતો, | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२५ यज्ञीय |
Gujarati | 997 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एवं तु संसए छिन्ने विजयघोसे य माहणे ।
समुदाय तयं तं तु जयघोसं महामुनिं ॥ Translated Sutra: સૂત્ર– ૯૯૭. આ પ્રમાણે સંશય નષ્ટ થતા વિજયઘોષ બ્રાહ્મણો મહામુનિ જયઘોષની વાણીને સમ્યક્ રૂપે સ્વીકારી. સૂત્ર– ૯૯૮. સંતુષ્ટ થયેલા વિજયઘોષે હાથ જોડીને કહ્યું – તમે મને યથાર્થ બ્રાહ્મણત્વનો ઘણો સારો ઉપદેશ – સૂત્ર– ૯૯૯. તમે યજ્ઞોના યષ્ટા છો, વેદના જ્ઞાતા વિદ્વાન છો. જ્યોતિષના અંગોના જ્ઞાતા છો, તમે જ ધર્મોના પારગામી | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२५ यज्ञीय |
Gujarati | 1001 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] न कज्जं मज्झ भिक्खेण खिप्पं निक्खमसू दिया! ।
मा भमिहिसि भयावट्टे घोरे संसारसागरे ॥ Translated Sutra: સૂત્ર– ૧૦૦૧. મારે ભિક્ષાથી કોઈ પ્રયોજન નથી. હે દ્વિજ! જલદી શ્રમણત્વ સ્વીકાર. જેથી તમારે ભયના આવર્ત્ત વાળા સંસારમાં ભ્રમણ ન કરવું પડે. સૂત્ર– ૧૦૦૨. ભોગોમાં કર્મોનો ઉપલેપ થાય છે, અભોગી કર્મોથી લિપ્ત થતા નથી. ભોગી સંસારમાં ભ્રમણ કરે છે, અભોગી તેનાથી વિપ્રમુક્ત થઈ જાય છે. સૂત્ર– ૧૦૦૩. એક ભીનો અને એક સૂકો, બે માટીના | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२५ यज्ञीय |
Gujarati | 1005 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एवं से विजयघोसे जयघोसस्स अंतिए ।
अनगारस्स निक्खंतो धम्मं सोच्चा अनुत्तरं ॥ Translated Sutra: આ પ્રમાણે વિજયઘોષ, જયઘોષ મુનિની પાસે, અનુત્તર ધર્મ સાંભળીને પ્રવ્રજિત થઈ ગયા. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२६ सामाचारी |
Gujarati | 1007 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सामायारिं पवक्खामि सव्वदुक्खविमोक्खणिं ।
जं चरित्ताण निग्गंथा तिन्ना संसारसागरं ॥ Translated Sutra: સામાચારી બધા દુઃખોથી મુક્ત કરાવનારી છે, જેનું આચરણ કરીને નિર્ગ્રન્થ સંસાર સમુદ્રને તરી જાય છે, તે સામાચારી હું કહીશ. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२६ सामाचारी |
Gujarati | 1008 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पढमा आवस्सिया नाम बिइया य निसीहिया ।
आपुच्छणा य तइया चउत्थी पडिपुच्छणा ॥ Translated Sutra: ૧. આવશ્યિકી, ૨. નિષિધીકા, ૩. આપૃચ્છના, ૪. પ્રતિપૃચ્છના, ૫. છંદણા, ૬. ઇચ્છાકાર, ૭. મિચ્છાકાર, ૮. તથાકાર, ૯. અભ્યુત્થાન, ૧૦. ઉપસંપદા. આ દશ અંગોવાળી સાધુ સામાચારી કહેવાઈ છે. સૂત્ર સંદર્ભ– ૧૦૦૮–૧૦૧૦ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२६ सामाचारी |
Gujarati | 1010 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अब्भुट्ठाणं नवमं, दसमा उवसंपदा ।
एसा दसंगा साहूणं सामायारी पवेइया ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૦૦૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२६ सामाचारी |
Gujarati | 1011 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] गमने आवस्सियं कुज्जा ठाणे कुज्जा निसीहियं ।
आपुच्छणा सयंकरणे परकरणे पडिपुच्छणा ॥ Translated Sutra: સૂત્ર– ૧૦૧૧. ગમનમાં ‘આવશ્યિકી’ કરવું, પ્રવેશ સ્થાને ‘નૈષેધિકી’ કરવી. પોતાના કાર્ય માટે આપૃચ્છના. બીજાના કાર્ય માટે પ્રતિપૃચ્છના. સૂત્ર– ૧૦૧૨. આહારદ્રવ્ય વિષયમાં છંદણા, સ્મરણમાં ઇચ્છાકાર, આત્મનિંદામાં મિચ્છાકાર, પ્રતિશ્રુત તે તથાકાર સૂત્ર– ૧૦૧૩. ગુરુજન પૂજાર્થે અભ્યુત્થાન, પ્રયોજનથી બીજા પાસે રહેવામાં | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२६ सामाचारी |
Gujarati | 1014 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पुव्विल्लंमि चउब्भाए आइच्चंमि समुट्ठिए ।
भंडयं पडिलेहित्ता वंदित्ता य तओ गुरु ॥ Translated Sutra: સૂત્ર– ૧૦૧૪. સૂર્યોદય થતા દિવસના પહેલા પ્રહરમાં – પહેલા ચતુર્થ ભાગમાં ઉપકરણોનું પડિલેહણ કરીને, ગુરુને વંદના કરી. સૂત્ર– ૧૦૧૫. બે હાથ જોડીને પૂછે કે – ‘‘હવે મારે શું કરવું જોઈએ ? ભગવન્ ! આપની ઈચ્છા પ્રમાણે મને આજે આપ સ્વાધ્યાયમાં કે વૈયાવચ્ચમાં નિયુક્ત કરો. સૂત્ર– ૧૦૧૬. વૈયાવચ્ચમાં નિયુક્ત કરાતા અગ્લાનપણે | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२६ सामाचारी |
Gujarati | 1017 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] दिवसस्स चउरो भागे कुज्जा भिक्खू वियक्खणो ।
तओ उत्तरगुणे कुज्जा दिनभागेसु चउसु वि ॥ Translated Sutra: વિચક્ષણ ભિક્ષુ દિવસના ચાર ભાગ કરે. તે ચારે ભાગોમાં સ્વાધ્યાય આદિ ગુણોને આરાધે. પહેલાં પ્રહરમાં સ્વાધ્યાય કરે. બીજામાં ધ્યાન કરે. ત્રીજામાં ભિક્ષાચર્યા કરે. ચોથામાં ફરી સ્વાધ્યાય કરે. સૂત્ર સંદર્ભ– ૧૦૧૭, ૧૦૧૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२६ सामाचारी |
Gujarati | 1019 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] आसाढे मासे दुपया पोसे मासे चउप्पया ।
चित्तासोएसु मासेसु तिपया हवइ पोरिसी ॥ Translated Sutra: અષાઢ મહિનામાં દ્વિપદા પોરીસી હોય છે, પોષ મહિનામાં ચતુષ્પદા, ચૈત્ર અને અશ્વીન મહિનામાં ત્રિપદા પોરીસી હોય છે. સાત રાતમાં એક અંગુલ, પક્ષમાં બે અંગુલ, એક માસમાં ચાર અંગુલની વૃદ્ધિ અને હાનિ થાય છે. અષાઢ, ભાદરવો, કારતક, પોષ, ફાગણ, વૈશાખના કૃષ્ણપક્ષમાં એક અહોરાત્રિનો ક્ષય થાય છે. સૂત્ર સંદર્ભ– ૧૦૧૯–૧૦૨૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२६ सामाचारी |
Gujarati | 1022 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जेट्ठामूले आसाढसावणे छहिं अंगुलेहिं पडिलेहा ।
अट्ठहिं बीयतियंमी तइए दस अट्ठहिं चउत्थे ॥ Translated Sutra: જેઠ, અષાઢ, શ્રાવણમાં છ અંગુલ, ભાદરવા આદિ ત્રણમાં આઠ અંગુલ, મૃગશિર આદિ ત્રણમાં દશ અંગુલ અને ફાગણ આદિ ત્રણમાં આઠ અંગુલ વૃદ્ધિ કરતા પ્રતિલેખન પોરીસીનો સમય થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२६ सामाचारी |
Gujarati | 1023 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] रत्तिं पि चउरो भागे भिक्खू कुज्जा वियक्खणो ।
तओ उत्तरगुणे कुज्जा राइभाएसु चउसु वि ॥ Translated Sutra: વિચક્ષણ ભિક્ષુ રાત્રિના પણ ચાર ભાગ કરે. તે ચાર ભાગોમાં ઉત્તરગુણોની આરાધના કરે. પહેલાં પ્રહરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં નિદ્રા, ચોથામાં ફરી સ્વાધ્યાય કરે. સૂત્ર સંદર્ભ– ૧૦૨૩, ૧૦૨૪ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२६ सामाचारी |
Gujarati | 1025 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जं नेइ जया रत्तिं नक्खत्तं तंमि नहचउब्भाए ।
संपत्ते विरमेज्जा सज्झायं पओसकालम्मि ॥ Translated Sutra: જે નક્ષત્ર જે રાત્રિની પૂર્તિ કરે છે, તે જ્યારે આકાશના પહેલાં ચોથા ભાગમાં આવે છે, ત્યારે તે પ્રદોષકાળ થાય છે. તે કાળમાં સ્વાધ્યાયથી નિવૃત્ત થવું જોઈએ. તે નક્ષત્ર જ્યારે આકાશના અંતિમ ચોથા ભાગમાં આવે છે, ત્યારે તેને ‘વૈરાત્રિક કાળ’ સમજીને મુનિ સ્વાધ્યાયમાં પ્રવૃત્ત થાય. સૂત્ર સંદર્ભ– ૧૦૨૫, ૧૦૨૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२६ सामाचारी |
Gujarati | 1027 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पुव्वल्लंमि चउब्भाए पडिलेहित्ताणं भंडय ।
गुरुं वंदित्तु सज्झायं कुज्जा दुक्खविमोक्खणं ॥ Translated Sutra: સૂત્ર– ૧૦૨૭. દિવસના પહેલાં પ્રહરના ચોથા ભાગમાં પાત્રાદિનું પડિલેહણ કરી, ગુરુને વંદના કરી, દુઃખ વિમોક્ષક સ્વાધ્યાય કરે. સૂત્ર– ૧૦૨૮. પોરીસીના ચોથા ભાગમાં ગુરુને વાંદીને કાળને પ્રતિક્રમ્યા વિના જ પાત્રાનું પડિલેહણ કરે. સૂત્ર– ૧૦૨૯. મુખવસ્ત્રિકાનું પડિલેહણ કરી ગુચ્છાનું પડિલેહણ કરે. આંગળીઓથી ગુચ્છા પકડી | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२६ सामाचारी |
Gujarati | 1044 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पासवणुच्चारभूमिं च पडिलेहिज्ज जयं जई ।
काउस्सग्गं तओ कुज्जा सव्वदुक्खविमोक्खणं ॥ Translated Sutra: સૂત્ર– ૧૦૪૪. ૧. યતનામાં પ્રયત્નશીલ મુનિ પછી પ્રસ્રવણ અને ઉચ્ચાર ભૂમિનું પડિલેહણ કરે. ૨ ત્યારપછી સર્વ દુઃખોથી મુક્ત કરનારો કાયોત્સર્ગ કરે. સૂત્ર– ૧૦૪૫. જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંબંધી દૈવસિક અતિચારોનું અનુક્રમે ચિંતન કરે. સૂત્ર– ૧૦૪૬. કાયોત્સર્ગ પૂરો કરીને ગુરુને વંદના કરે. પછી અનુક્રમે દૈવસિક અતિચારોની | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२७ खलुंकीय |
Gujarati | 1059 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] थेरे गणहरे गग्गे मुनी आसि विसारए ।
आइन्ने गणिभावंमि समाहिं पडिसंघए ॥ Translated Sutra: ગાર્ગ્ય મુનિ સ્થવિર, ગણધર અને વિશારદ હતા. ગુણોથી યુક્ત હતા, ગણિભાવમાં સ્થિત હતા અને સમાધિમાં પોતાને જોડેલા હતા. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२७ खलुंकीय |
Gujarati | 1061 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] खलुंके जो उ जोएइ विहम्माणो किलिस्सई ।
असमाहिं च वेएइ तोत्तओ य से मज्जई ॥ Translated Sutra: સૂત્ર– ૧૦૬૧. જે ખલુંક બળદોને જોતરે છે, તે તેમને મારતો એવો કલેશ પામે છે. અસમાધિનો અનુભવ કરે છે, અંતે તેનું ચાબુક પણ તૂટી જાય છે. સૂત્ર– ૧૦૬૨. તે ક્ષુબ્ધ થયેલો વાહક કોઈની પૂંછ કાપે છે, કોઈને વારંવાર વીંધે છે. તેમાંનો કોઈ બળદ સમિલા તોડી નાંખે છે, બીજો ઉન્માર્ગે ચાલવા લાગે છે. સૂત્ર– ૧૦૬૩. કોઈ માર્ગના એક પડખે પડી જાય | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२७ खलुंकीय |
Gujarati | 1066 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] खलुंका जारिसा जोज्जा दुस्सीसा वि हु तारिसा ।
जोइया धम्मजाणंमि भज्जंति धिइदुब्बला ॥ Translated Sutra: અયોગ્ય બળદ જેમ વાહનોને તોડી નાંખે છે, તેમ જ ધૈર્યમાં કમજોર શિષ્યોને ધર્મધ્યાનમાં જોડતા તેઓ પણ તેને તોડી નાંખે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२७ खलुंकीय |
Gujarati | 1067 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] इड्ढीगारविए एगे एगेत्थ रसगारवे ।
सायागारविए एगे एगे सुचिरकोहणे ॥ Translated Sutra: સૂત્ર– ૧૦૬૭. કોઈ ઋદ્ધિનો ગારવ કરે છે, કોઈ રસનો ગારવ કરે છે, કોઈ સાતાનો ગારવ કરે છે. કોઈ દીર્ઘકાળ સુધી ક્રોધ કરે છે. સૂત્ર– ૧૦૬૮. કોઈ ભિક્ષાચર્યામાં આળસ કરે છે, કોઈ અપમાનથી ડરે છે. કોઈ સ્તબ્ધ છે. હેતુ અને કારણથી કોઈ અનુશાસિત કરાય છે તો – સૂત્ર– ૧૦૬૯. તે વચ્ચે જ બોલવા લાગે છે, આચાર્યના વચનમાં દોષ કાઢે છે અને વારંવાર | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२७ खलुंकीय |
Gujarati | 1073 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अह सारही विचिंतेइ खलुंकेहिं समागओ ।
किं मज्झ दुट्ठसीसेहिं अप्पा मे अवसीयई ॥ Translated Sutra: સૂત્ર– ૧૦૭૩. અવિનીત શિષ્યોથી ખેદ પામીને ધર્મયાનના સારથી આચાર્ય વિચારે છે – મને આ દુષ્ટ શિષ્યોથી શો લાભ ? આનાથી તો મારો આત્મા વ્યાકુળ જ થાય છે. સૂત્ર– ૧૦૭૪. જેમ ગળીયા ગર્દભ હોય, તેવા જ મારા આ શિષ્યો છે, એમ વિચારી ગર્ગાચાર્યએ તે આળસુ ગધેડા જેવા શિષ્યોને છોડીને દૃઢતાથી તપ – સાધનાને સ્વીકારી લીધી. સૂત્ર સંદર્ભ– | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२७ खलुंकीय |
Gujarati | 1075 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] मिउ मद्दवसंपन्ने गंभीरे सुसमाहिए ।
विहरइ महिं महप्पा सीलभूएण अप्पणा ॥ –त्ति बेमि ॥ Translated Sutra: તે મૃદુ માર્દવસંપન્ન, ગંભીર, સુસમાહિત અને શીલ સંપન્ન મહાન આત્મા ગર્ગ પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. તેમ હું કહું છું. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२८ मोक्षमार्गगति |
Gujarati | 1076 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] मोक्खमग्गगइं तच्चं सुणेह जिनभासियं ।
चउकारणसंजुत्तं नाणदंसणलक्खणं ॥ Translated Sutra: જ્ઞાનાદિ ચાર કારણોથી યુક્ત, જ્ઞાન – દર્શન – લક્ષણ સ્વરૂપ, જિનભાષિત, સમ્યક્ મોક્ષમાર્ગની ગતિને હવે આપ સાંભળો. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२८ मोक्षमार्गगति |
Gujarati | 1077 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] नाणं च दंसणं चेव चरित्तं च तवो तहा ।
एस मग्गो त्ति पन्नत्तो जिनेहिं वरदंसिहिं ॥ Translated Sutra: વરદર્શી જિનવરોએ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને મોક્ષમાર્ગ બતાવેલ છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२८ मोक्षमार्गगति |
Gujarati | 1088 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एगत्तं च पुहत्तं च संखा संठाणमेव य ।
संजोगा य विभागा य पज्जवाणं तु लक्खणं ॥ Translated Sutra: એકત્વ, પૃથક્ત્વ, સંખ્યા, સંસ્થાન, સંયોગ અને વિભાગ; આ પર્યાયોના લક્ષણ છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२८ मोक्षमार्गगति |
Gujarati | 1089 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जीवाजीवा य बंधो य पुण्णं पावासवो तहा ।
संवरो निज्जरा मोक्खो संतेए तहिया नव ॥ Translated Sutra: જીવ, અજીવ, બંધ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા અને મોક્ષ આ નવ તત્ત્વો છે. આ તથ્ય સ્વરૂપ ભાવોના સદ્ભાવના નિરૂપણમાં જે ભાવપૂર્વક શ્રદ્ધા છે. તે સમ્યક્ત્વ કહેવાય છે. સૂત્ર સંદર્ભ– ૧૦૮૯, ૧૦૯૦ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२८ मोक्षमार्गगति |
Gujarati | 1091 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] निसग्गुवएसरुई आणारुइ सुत्तबीयरुइमेव ।
अभिगमवित्थाररुई किरियासंखेवधम्मरुई ॥ Translated Sutra: સમ્યક્ત્વના દશ પ્રકાર છે, તે આ – નિસર્ગરૂચિ, ઉપદેશરૂચિ, આજ્ઞારૂચિ, સૂત્રરૂચિ, બીજરૂચિ, અભિગમરૂચિ, વિસ્તારરૂચિ, ક્રિયારૂચિ, સંક્ષેપરૂચિ અને ધર્મરૂચિ. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२८ मोक्षमार्गगति |
Gujarati | 1092 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] भूयत्थेणाहिगया जीवाजीवा य पुण्णपावं च ।
सहसम्मुइयासवसंवरो य रोएइ उ निसग्गो ॥ Translated Sutra: સૂત્ર– ૧૦૯૨. પરોપદેશ વિના, સ્વયંના જ યથાર્થ બોધથી અવગત જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ અને સંવરાદિ તત્ત્વોની જે રૂચિ છે તે નિસર્ગ રૂચિ છે. સૂત્ર– ૧૦૯૩. જિનેશ્વર દ્વારા દૃષ્ટ ભાવોમાં તથા દ્રવ્યાદિ ચારથી વિશિષ્ટ પદાર્થોના વિષયમાં ‘આ આમ જ છે, અન્યથા નથી.’ એવી જે સ્વતઃ થયેલ શ્રદ્ધા છે, તે નિસર્ગ રૂચિ છે. સૂત્ર– ૧૦૯૪. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२८ मोक्षमार्गगति |
Gujarati | 1103 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] परमत्थसंथवो वा सुदिट्ठपरमत्थसेवणा वा वि ।
वावन्नकुदंसणवज्जणा य सम्मत्तसद्दहणा ॥ Translated Sutra: પરમાર્થને જાણવો, પરમાર્થના તત્ત્વદૃષ્ટાની સેવા કરવી, વ્યાપન્ન દર્શન અને કુદર્શનથી દૂર રહેવું, સમ્યક્ત્વનું શ્રદ્ધાન છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२८ मोक्षमार्गगति |
Gujarati | 1104 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] नत्थि चरित्तं सम्मत्तविहूणं दंसणे उ भइयव्वं ।
सम्मत्तचरित्ताइं जुगवं पुव्वं व सम्मत्तं ॥ Translated Sutra: ચારિત્ર સમ્યક્ત્વ વિના ન થાય, પણ સમ્યક્ત્વ ચારિત્ર વિના હોય કે ન હોય. સમ્યક્ત્વ અને ચારિત્ર એક સાથે હોય છે. ચારિત્રની પૂર્વે સમ્યક્ત્વ હોવું આવશ્યક છે. સમ્યક્ત્વ વિના જ્ઞાન થતું નથી. જ્ઞાન વિના ચારિત્ર ગુણ હોતો નથી. ચારિત્ર વિના મોક્ષ ન થાય. મોક્ષ વિના નિર્વાણ થતુ નથી. સૂત્ર સંદર્ભ– ૧૧૦૪, ૧૧૦૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२८ मोक्षमार्गगति |
Gujarati | 1106 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] निस्संकिय निक्कंखिय निव्वितिगिच्छा अमूढदिट्ठी य ।
उववूह थिरीकरणे वच्छल्ल पभावणे अट्ठ ॥ Translated Sutra: નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢ દૃષ્ટિ, ઉપબૃંહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના આ આઠ દર્શનાચાર છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२८ मोक्षमार्गगति |
Gujarati | 1107 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सामाइयत्थ पढमं छेओवट्ठावणं भवे बीयं ।
परिहारविसुद्धीयं सुहुमं तह संपरायं च ॥ Translated Sutra: ચારિત્રના પાંચ પ્રકાર છે – સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને અકષાય એવું યથાખ્યાત ચારિત્ર. તે છદ્મસ્થ અને કેવલી બંનેને હોય છે. જે ચારિત્ર કર્મના સંચયને રિક્ત કરે છે, તેથી તેને ચારિત્ર કહે છે. સૂત્ર સંદર્ભ– ૧૧૦૭, ૧૧૦૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२८ मोक्षमार्गगति |
Gujarati | 1110 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] नाणेण जाणई भावे दंसणेण य सद्दहे ।
चरित्तेण निगिण्हाइ तवेण परिसुज्झई ॥ Translated Sutra: જ્ઞાનથી જીવાદિ ભાવોને જાણે છે, દર્શનથી તેનું શ્રદ્ધાન કરે છે, ચારિત્રથી કર્મઆશ્રવનો નિરોધ કરે છે, તપથી વિશુદ્ધ થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1112 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] सुयं मे आउसं! तेणं भगवया एवमक्खायं–
इह खलु सम्मत्तपरक्कमे नाम अज्झयणे समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइए, जं सम्मं सद्दहित्ता पत्तियाइत्ता रोयइत्ता फासइत्ता पालइत्ता तीरइत्ता किट्टइत्ता सोहइत्ता आराहइत्ता आणाए अनुपालइत्ता बहवे जीवा सिज्झंति बुज्झंति मुच्चंति परिनिव्वायंति सव्वदुक्खाणमंतं करेंति। Translated Sutra: હે આયુષ્યમાન્ ! ભગવંતે જે કહેલ છે, તે મેં સાંભળેલ છે. આ ‘સમ્યક્ત્વ પરાક્રમ’ અધ્યયનમાં કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવંત મહાવીરે જે પ્રરૂપણા કરી છે, તેની સમ્યક્ શ્રદ્ધા, પ્રતીતિ, રૂચિ, સ્પર્શ અને પાલનથી, તરીને, કીર્તનથી, શુદ્ધ કરીને, આરાધના કરવાથી આજ્ઞાનુસાર અનુપાલન કરવાથી, ઘણા જીવ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત |