Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 252 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पासाए कारइत्ताणं वद्धमाणगिहाणि य ।
बालग्गपोइयाओ य तओ गच्छसि खत्तिया! ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૫૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 253 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ ।
तओ नमी रायरिसी देविंदं इणमब्बवी ॥ Translated Sutra: દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું – જે માર્ગમાં ઘર બનાવે છે, તે પોતાને સંશયમાં નાંખે છે, તેથી જ્યાં જવાની ઇચ્છા હોય ત્યાં જ પોતાનું સ્થાયી ઘર બનાવવું જોઈએ. સૂત્ર સંદર્ભ– ૨૫૩, ૨૫૪ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 254 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] संसयं खलु सो कुणई, जो मग्गे कुणई घरं ।
जत्थेव गंतुमिच्छेज्जा तत्थ कुव्वेज्ज सासयं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૫૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 255 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ ।
तओ नेमिं रायरिसिं देविंदो इणमब्बवी ॥ Translated Sutra: નમિ રાજર્ષિના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું – હે ક્ષત્રિય ! પહેલાં તમે લૂંટારા, પ્રાણઘાતક ડાકુ, ગ્રંથિભેદકો અને ચોરોથી નગરની રક્ષા કરીને પછી જજો – દીક્ષા લેજો. સૂત્ર સંદર્ભ– ૨૫૫, ૨૫૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 256 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] आमोसे लोमहारे य गंठिभेए य तक्करे ।
नगरस्स खेमं काऊणं तओ गच्छसि खत्तिया! ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૫૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 257 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ ।
तओ नमी रायरिसी देविंदं इणमब्बवी ॥ Translated Sutra: દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું – આ લોકમાં મનુષ્યો દ્વારા અનેકવાર મિથ્યાદંડનો પ્રયોગ કરે છે. અપરાધ ન કરનારા પકડાય છે અને અપરાધી છૂટી જાય છે. સૂત્ર સંદર્ભ– ૨૫૭, ૨૫૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 258 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] असइं तु मनुस्सेहिं मिच्छा दंडो पजुंजई ।
अकारिणोऽत्थ बज्झंति मुच्चई कारओ जनो ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૫૭ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 259 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ ।
तओ नमिं रायरिसिं देविंदो इणमब्बवी ॥ Translated Sutra: નમિ રાજર્ષિના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું – હે ક્ષત્રિય ! જે રાજા હાલ તમને નમતા નથી, પહેલાં તેમને તમારા વશમાં કરીને જજો – દીક્ષા લેજો. સૂત્ર સંદર્ભ– ૨૫૯, ૨૬૦ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 260 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जे केइ पत्थिवा तुब्भं नानमंति नराहिवा! ।
वसे ते ठावइत्ताणं तओ गच्छसि खत्तिया! ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૫૯ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 261 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ ।
तओ नमी रायरिसी देविंदं इणमब्बवी ॥ Translated Sutra: દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું – જે દુર્જય સંગ્રામમાં દશ લાખ યોદ્ધાને જીતે છે, તેની અપેક્ષાએ જે એક પોતાને જીતે છે, તેનો વિજય જ પરમ વિજય છે. બહારના યુદ્ધોથી શું ? સ્વયં પોતાનાથી યુદ્ધ કરો. પોતાનાથી પોતાનાને જીતીને જ સાચું સુખ પ્રાપ્ત થાય છે. પાંચ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 262 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जो सहस्सं सहस्साणं संगामे दुज्जए जिने ।
एगं जिनेज्ज अप्पाणं एस से परमो जओ ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૬૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 263 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अप्पाणमेव जुज्झाहि किं ते जुज्झेण बज्झओ ।
अप्पाणमेव अप्पाणं जइत्ता सुहमेहए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૬૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 264 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पंचिंदियाणि कोहं मानं मायं तहेव लोहं च ।
दुज्जयं चेव अप्पाणं सव्वं अप्पे जिए जियं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૬૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 265 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ ।
तओ नमिं रायरिसिं देविंदो इणमब्बवी ॥ Translated Sutra: નમિ રાજર્ષિના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું – હે ક્ષત્રિય ! તમે વિપુલ યજ્ઞ કરાવીને, શ્રમણ અને બ્રાહ્મણને ભોજન કરાવીને, દાન દઈને, ભોગો ભોગવીને અને સ્વયં યજ્ઞ કરીને જજો – દીક્ષા લેજો. સૂત્ર સંદર્ભ– ૨૬૫, ૨૬૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 266 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जइत्ता विउले जन्ने भोइत्ता समणमाहणे ।
दच्चा भोच्चा य जट्ठा य तओ गच्छसि खत्तिया! ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૬૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 267 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ ।
तओ नमी रायरिसी देविंदं इणमब्बवी ॥ Translated Sutra: દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું – જે મનુષ્ય દર મહિને દશ લાખ ગાયોનું દાન કરતો હોય, તેને પણ સંયમ જ શ્રેય છે, ભલે, પછી તે કોઈને કંઈપણ દાન ન કરે. સૂત્ર સંદર્ભ– ૨૬૭, ૨૬૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 268 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जो सहस्सं सहस्साणं मासे मासे गवं दए ।
तस्सावि संजमो सेओ अदिंतस्स वि किंचन ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૬૭ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 269 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ ।
तओ नमिं रायरिसिं देविंदो इणमब्बवी ॥ Translated Sutra: નમિ રાજર્ષિના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું – હે મનુજાધિપ ! તું ગૃહસ્થાશ્રમને છોડીને જે બીજા આશ્રમની ઇચ્છા કરો છો તે ઉચિત નથી. અહીં રહીને જ પૌષધવ્રતમાં અનુરત રહો. સૂત્ર સંદર્ભ– ૨૬૯, ૨૭૦ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 270 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] घोरासमं चइत्ताणं अन्ने पत्थेसि आसमं ।
इहेव पोसहरओ भवाहि मनुयाहिवा! ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૬૯ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 271 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ ।
तओ नमी रायरिसी देविंदं इणमब्बवी ॥ Translated Sutra: દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું – જે બાળ સાધક મહિને મહિને તપ કરી, પારણે કુશાગ્ર આહારને ખાય છે, તે સમ્યક્ ધર્મની સોળમી કલાને પણ પામી શકતો નથી. સૂત્ર સંદર્ભ– ૨૭૧, ૨૭૨ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 272 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] मासे मासे तु जो बालो कुसग्गेण तु भुंजए ।
न सो सुयक्खायधम्मस्स कलं अग्घइ सोलसिं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 273 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ ।
तओ नमिं रायरिसिं देविंदो इणमब्बवी ॥ Translated Sutra: નમિ રાજર્ષિના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું – હે ક્ષત્રિય ! તમે ચાંદી, સોના, મણિ, મોતી, કાંસાના પાત્ર, વસ્ત્ર, વાહન અને કોશની વૃદ્ધિ કરીને જજો – દીક્ષા લેજો. સૂત્ર સંદર્ભ– ૨૭૩, ૨૭૪ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 274 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] हिरण्णं सुवण्णं मणिमुत्तं कंसं दूसं च वाहणं ।
कोसं वड्ढावइत्ताणं तओ गच्छसि खत्तिया! ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 275 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ ।
तओ नमी रायरिसी देविंदं इणमब्बवी ॥ Translated Sutra: દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું – સોના અને ચાંદીના કૈલાશ સમાન અસંખ્ય પર્વત હોય, તો પણ લોભી મનુષ્યની તેનાથી કોઈ તૃપ્તિ થતી નથી. કેમ કે ઇચ્છા આકાશ સમાન અનંત છે. પૃથ્વી, ચોખા, જવ, સોનું અને પશુ ઇચ્છાપૂર્તિને માટે પર્યાપ્ત નથી, એ જાણીને સાધક તપનું | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 276 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सुवण्णरुप्पस्स उ पव्वया भवे सिया हु केलाससमा असंखया ।
नरस्स लुद्धस्स न तेहिं किंचि इच्छा हु आगाससमा अनंतिया ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 277 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पुढवी साली जवा चेव हिरण्णं पसुभिस्सह ।
पडिपुण्णं नालमेगस्स इह विज्जा तवं चरे ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 278 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ ।
तओ नमिं रायरिसिं देविंदो इणमब्बवी ॥ Translated Sutra: નમિ રાજર્ષિના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું – હે પાર્થિવ ! આશ્ચર્ય છે કે તમે પ્રત્યક્ષ પ્રાપ્ત ભોગોને ત્યાગી રહ્યા છો અને અપ્રાપ્ત ભોગોની ઇચ્છા કરો છો, તમે વ્યર્થ સંકલ્પોથી ઠગાઓ છો. સૂત્ર સંદર્ભ– ૨૭૮, ૨૭૯ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 279 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अच्छेरगमब्भुदए भोए चयसि पत्थिवा! ।
असंते कामे पत्थेसि संकप्पेण विहन्नसि ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 280 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ ।
तओ नमी रायरिसी देविंदं इणमब्बवी ॥ Translated Sutra: દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું – સંસારના કામભોગો શલ્ય, વિષ અને આશીવિષ સર્પ સમાન છે. જે કામભોગોને ઇચ્છે છે, પણ તેનું સેવન ન કરે, તે પણ દુર્ગતિમાં જાય છે. સૂત્ર સંદર્ભ– ૨૮૦, ૨૮૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 281 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सल्लं कामा विसं कामा कामा आसीविसोवमा ।
कामे पत्थेमाणा अकामा जंति दोग्गइं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૮૦ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 283 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अवउज्झिऊण माहणरूवं विउव्विऊण इंदत्तं ।
वंदइ अभित्थुणंतो इमाहि महुराहिं वग्गूहिं ॥ Translated Sutra: દેવેન્દ્રએ બ્રાહ્મણના રૂપને છોડીને, પોતાનું મૂળ ઇન્દ્રરૂપને પ્રગટ કરીને મધુર વાણીથી સ્તુતિ કરતા, નમિ રાજર્ષિને વંદના કરીને કહ્યું – અહો ! આશ્ચર્ય છે કે – તમે ક્રોધને જીત્યો, માનને પરાજિત કર્યો, માયાને દૂર કરી અને લોભને વશ કર્યો છે. તમારી સરળતા ઉત્તમ છે, મૃદુતા ઉત્તમ છે, તમારી ક્ષમા અને નિર્લોભતા ઉત્તમ છે. સૂત્ર | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 284 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अहो! ते निज्जिओ कोहो अहो! ते मानो पराजिओ ।
अहो! ते निरक्किया माया अहो! ते लोभो वसीकओ ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૮૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 285 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अहो! ते अज्जवं साहु अहो! ते साहु मद्दवं ।
अहो! ते उत्तमा खंती अहो! ते मुत्ति उत्तमा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૮૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 287 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एवं अभित्थुणंतो रायरिसिं उत्तमाए सद्धाए ।
पयाहिणं करेंतो पुणो पुणो वंदई सक्को ॥ Translated Sutra: એ પ્રમાણે સ્તુતિ કરતા ઇન્દ્રએ ઉત્તમ શ્રદ્ધાથી રાજર્ષિની પ્રદક્ષિણા કરતા, અનેકવાર વંદના કરી. પછી નમિ મુનિવરના ચક્ર – અંકુશ લક્ષણ યુક્ત ચરણોની વંદના કરીને લલિતત અને ચપળ કુંડલ અને મુગટને ધારણ કરનારો ઇન્દ્ર આકાશ માર્ગે ચાલ્યો ગયો. સૂત્ર સંદર્ભ– ૨૮૭, ૨૮૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-९ नमिप्रवज्या |
Gujarati | 288 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तो वंदिऊण पाए चक्कंकुस लक्खणे मुनिवरस्स ।
आगासेनुप्पइओ ललियचवलकुंडलतिरीडी ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૮૭ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 295 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पुढविक्कायमइगओ उक्कोसं जीवो उ संवसे ।
कालं संखाईयं समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: સૂત્ર– ૨૯૫. પૃથ્વીકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટ અસંખ્યકાળ સુધી રહે છે. તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. સૂત્ર– ૨૯૬. અપ્કાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધી રહે છે. તેથી હે ગૌતમ ! ક્ષણમાત્રનો પણ પ્રમાદ કરીશ નહીં. સૂત્ર– ૨૯૭. તેઉકાયમાં ગયેલો જીવ ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ સુધી રહે છે, તેથી હે ગૌતમ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 296 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] आउक्कायमइगओ उक्कोसं जीवो उ संवसे ।
कालं संखाईयं समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 297 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तेउक्कायमइगओ उक्कोसं जीवो उ संवसे ।
कालं संखाईयं समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 298 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] वाउक्कायमइगओ उक्कोसं जीवो उ संवसे ।
कालं संखाईयं समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 299 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] वणस्सइकायमइगओ उक्कोसं जीवो उ संवसे ।
कालमणंतदुरंतं समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 300 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] बेइंदियकायमइगओ उक्कोसं जीवो उ संवसे ।
कालं संखिज्जसण्णियं समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 301 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तेइंदियकायमइगओ उक्कोसं जीवो उ संवसे ।
कालं संखिज्जसण्णियं समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 302 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] चउरिंदियकायमगइओ उक्कोसं जीवो उ संवसे ।
कालं संखिज्जसण्णियं समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 303 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पंचिंदियकायमइगओ उक्कोसं जीवो उ संवसे ।
सत्तट्ठभवग्गहणे समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 304 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] देवे नेरइए य अइगओ उक्कोसं जीवो उ संवसे ।
इक्किक्कभवग्गहणे समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૯૫ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 306 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] लद्धूण वि मानुसत्तणं आरिअत्तं पुनरावि दुल्लहं ।
बहवे दसुया मिलेक्खुया समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: સૂત્ર– ૩૦૬. દુર્લભ મનુષ્યત્વ પામીને પણ આર્યત્વ પામવું દુર્લભ છે. કેમ કે ઘણા દસ્યુ અને મ્લેચ્છ હોય છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્ર પ્રમાદ ન કર. સૂત્ર– ૩૦૭. આર્યત્વ પ્રાપ્ત થયા પછી પણ અહીન પંચેન્દ્રિયત્વ દુર્લભ છે. ઘણા વિકલેન્દ્રિયો દેખાય છે. તેથી હે ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર. સૂત્ર– ૩૦૮. અહીન પંચેન્દ્રિયત્વની | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 307 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] लद्धूण वि आरियत्तणं अहीनपंचिंदियया हु दुल्लहा ।
विगलिंदियया हु दीसई समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૦૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 308 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अहीनपंचिंदियत्तं पि से लहे उत्तमधम्मसुई हु दुल्लहा ।
कुतित्थिनिसेवए जने समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૦૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 309 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] लद्धूण वि उत्तमं सुइं सद्दहणा पुनरावि दुल्लहा ।
मिच्छत्तनिसेवए जणे समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૦૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 310 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] धम्मं पि हु सद्दहंतया दुल्लहया काएण फासया ।
इह कामगुणेहि मुच्छिया समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૦૬ |