Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (28045)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 70 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तत्थ से चिट्ठमानस्स उवसग्गाभिधारए । संकाभीओ न गच्छेज्जा उट्ठित्ता अन्नमासणं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૬૯
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 71 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] उच्चावयाहिं सेज्जाहिं तवस्सी भिक्खु थामवं । नाइवेलं विहन्नेज्जा पावदिट्ठी विहन्नई ॥

Translated Sutra: સારી કે ખરાબ શય્યા – ઉપાશ્રયને કારણે તપસ્વી અને સક્ષમ ભિક્ષુ સંયમ – મર્યાદાનો ભંગ ન કરે, પાપદૃષ્ટિ સાધુ જ મર્યાદાને તોડે છે. પ્રતિરિક્ત ઉપાશ્રય પામીને પછી તે કલ્યાણકારી હોય કે પાપક, તેમાં મુનિ એમ વિચારીને રહે કે – એક રાતમાં શું થશે ? એ પ્રમાણે ત્યાં સહન કરે. સૂત્ર સંદર્ભ– ૭૧, ૭૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 72 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पइरिक्कुवस्सयं लद्धं कल्लाणं अदु पावगं । किमेगरायं करिस्सइ एवं तत्थऽहियासए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૭૧
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 73 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अक्कोसेज्ज परो भिक्खुं न तेसिं पडिसंजले । सरिसो होइ बालाणं तम्हा भिक्खू न संजले ॥

Translated Sutra: જો કોઈ સાધુને આક્રોશ કરે, તો તે તેમના પ્રત્યે ક્રોધ ન કરે. ક્રોધી અજ્ઞાની સદૃશ હોય છે. તેથી સાધુએ તેમાં સંજ્વલિત ન થવું. દારુણ ગ્રામકંટક જેવી ખૂંચતી કઠોર ભાષા સાંભળી, સાધુ મૌન રહે. ઉપેક્ષા કરે. પણ તેને મનમાં ન લાવે. સૂત્ર સંદર્ભ– ૭૩, ૭૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 74 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सोच्चाणं फरुसा भासा दारुणा गामकंटगा । तुसिणीओ उवेहेज्जा न ताओ मनसीकरे ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૭૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 75 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] हओ न संजले भिक्खू मणं पि न पओसए । तितिक्खं परमं नच्चा भिक्खुधम्मं विचिंतए ॥

Translated Sutra: તાડનાદિ કરવા છતાં ભિક્ષુ ક્રોધ ન કરે. મનમાં પણ પ્રદ્વેષ ન કરે. તિતિક્ષાને શ્રેષ્ઠ અંગ જાણીને, મુનિધર્મનું ચિંતન કરે. સંયત અને દાંત શ્રમણને કદાચ કોઈ ક્યાંય મારે – પીટે, તો તે ચિંતન કરે કે આત્માનો નાશ થતો નથી. સૂત્ર સંદર્ભ– ૭૫, ૭૬
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 76 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] समणं संजयं दंतं हणेज्जा कोइ कत्थई ॥ नत्थि जीवस्स नासु त्ति एवं पेहेज्ज संजए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૭૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 77 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] दुक्करं खलु भो! निच्चं अनगारस्स भिक्खुणो । सव्वं से जाइयं होइ नत्थि किंचि अजाइयं ॥

Translated Sutra: નિશ્ચે અણગાર ભિક્ષુની આ ચર્યા સદા દુષ્કર છે કે તેમણે વસ્ત્ર, પાત્રાદિ બધું યાચનાથી મળે છે. તેની પાસે કંઈ અયાચિત ન હોય. ગૌચરીને માટે ઘરમાં પ્રવિષ્ટ સાધુને માટે ગૃહસ્થ સામે હાથ પ્રસારવો સરળ નથી, તેથી ગૃહવાસ જ શ્રેષ્ઠ છે, મુનિ એવું ન ચિંતવે. સૂત્ર સંદર્ભ– ૭૭, ૭૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 78 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] गोयरग्गपविट्ठस्स पाणी नो सुप्पसारए । सेओ अगारवासु त्ति इइ भिक्खू न चिंतए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૭૭
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 79 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] परेसु घासमेसेज्जा भोयणे परिणिट्ठिए । लद्धे पिंडे अलद्धे वा नानुतप्पेज्ज संजए ॥

Translated Sutra: ગૃહસ્થોના ઘેર ભોજન તૈયાર થઈ જતા સાધુ આહારની એષણા કરે. આહાર પ્રાપ્ત થાય કે ન થાય, સંયમી મુનિ તેના માટે અનુતાપ ન કરે. ‘‘આજે મને કંઈ ન મળ્યુ, કદાચ કાલે મળી જાય.’’ જે એ પ્રમાણે વિચારે છે, તેને ‘અલાભ’ પીડા આપતુ નથી. સૂત્ર સંદર્ભ– ૭૯, ૮૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 80 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अज्जेवाहं न लब्भामि अवि लाभो सुए सिया । जो एवं पडिसंविक्खे अलाभो तं न तज्जए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૭૯
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 81 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] नच्चा उप्पइयं दुक्खं वेयणाए दुहट्टिए । अदीनो थावए पन्नं पुट्ठो तत्थहियासए ॥

Translated Sutra: રોગ ઉત્પન્ન થયો જાણીને વેદનાથી પીડિત થઈને દીન ન બને. વ્યાધિથી વિચલિત પ્રજ્ઞાને સ્થિર કરે અને પ્રાપ્ત પીડાને સમભાવે સહે. આત્મગવેષક મુનિ ચિકિત્સાને અભિનંદે નહીં, આ જ તેનું શ્રામણ્ય છે કે તે રાગ ઉત્પન્ન થતા તેની ચિકિત્સા ન કરે, ન કરાવે. સૂત્ર સંદર્ભ– ૮૧, ૮૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 82 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तेगिच्छं नाभिनंदेज्जा संचिक्खत्तगवेसए । एवं खु तस्स सामण्णं जं न कुज्जा न कारवे ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૮૧
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 83 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अचेलगस्स लूहस्स संजयस्स तवस्सिणो । तणेसु सयमाणस्स हुज्जा गायविराहणा ॥

Translated Sutra: અચેલક અને રૂક્ષ શરીરી સંયત તપસ્વી સાધુને તૃણ ઉપર સૂવાથી શરીરને કષ્ટ થાય છે. નિપાતથી તેને ઘણી જ વેદના થાય છે. એમ જાણીને તૃણસ્પર્શથી પીડિત મુનિ વસ્ત્ર ધારણ ન કરે. સૂત્ર સંદર્ભ– ૮૩, ૮૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 84 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] आयवस्स निवाएणं अउला हवइ वेयणा । एवं नच्चा न सेवंति तंतुजं तणतज्जिया ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૮૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 85 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] किलिन्नगाए मेहावी पंकेण व रएण वा । घिंसु वा परितावेण सायं नो परिदेवए ॥

Translated Sutra: ગ્રીષ્મમાં મેલથી, રજથી કે પરિતાપથી શરીરના લિપ્ત થઈ જવાથી મેધાવી મુનિ સાતાને માટે વિલાપ ન કરે. નિર્જરાપ્રેક્ષી મુનિ અનુત્તર આર્યધર્મને પામીને શરીર વિનાશની અંતિમ ક્ષણો સુધી શરીર ઉપર જલ્લ – પરસેવાજન્ય મેલને રહેવા દે. તેને સમભાવે સહે.) સૂત્ર સંદર્ભ– ૮૫, ૮૬
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 86 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] वेएज्ज निज्जरा-पेही आरियं धम्मऽनुत्तरं । जाव सरीरभेउ त्ति जल्लं काएण धारए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૮૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 87 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अभिवायणमब्भुट्ठाणं सामी कुज्जा निमंतणं । जे ताइं पडिसेवंति न तेसिं पीहए मुनी ॥

Translated Sutra: રાજાદિ વડે કરાતા અભિવાદન, સત્કાર અને નિમંત્રણને જે અન્ય ભિક્ષુ સ્વીકારે છે, તેની મુનિ સ્પૃહા ન કરે. અનુત્કર્ષી, અલ્પ ઇચ્છાવાળા, અજ્ઞાત કુળોથી ભિક્ષા લેનારા અલોલુપ ભિક્ષુ રસોમાં ગૃદ્ધ ન થાય. પ્રજ્ઞાવાન બીજાને સન્માન મળતું જોઈ અનુતાપ ન કરે. સૂત્ર સંદર્ભ– ૮૭, ૮૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 88 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अनुक्कसाई अप्पिच्छे अन्नाएसी अलोलुए । रसेसु नानुगिज्झेज्जा नानुतप्पेज्ज पन्नवं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૮૭
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 89 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] से नूनं मए पुव्वं कम्माणाणफला कडा । जेणाहं नाभिजाणामि पुट्ठो केणइ कण्हुई ॥

Translated Sutra: નિશ્ચે મેં પૂર્વે અજ્ઞાનરૂપ ફળ દેનારા અપકર્મ કરેલ છે, જેથી હું કોઈના દ્વારા કોઈ વિષયમાં પૂછે ત્યારે કંઈ પણ ઉત્તર આપવાનું જાણતો નથી. અજ્ઞાનરૂપ ફળ દેનારા પૂર્વકૃત્‌ કર્મ પરિપક્વ થવાથી ઉદયમાં આવે. એ પ્રમાણે કર્મના વિપાકને જાણીને મુનિ પોતાને આશ્વસ્ત કરે. સૂત્ર સંદર્ભ– ૮૯, ૯૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 90 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अह पच्छा उइज्जंति कम्माणाणफला कडा । एवमस्सासि अप्पाणं नच्चा कम्मविवागयं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૮૯
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 91 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] निरट्ठगम्मि विरओ मेहुणाओ सुसंवुडो । जो सक्खं नाभिजाणामि धम्मं कल्लाण पावगं ॥

Translated Sutra: હું વ્યર્થ જ મૈથુનાદિ સાંસારિક સુખોથી વિરક્ત થયો અને સુસંવરણ કર્યું. કેમ કે ધર્મ કલ્યાણકારી છે કે પાપક છે, તે હું જાણતો નથી. તપ અને ઉપધાનનો સ્વીકાર કરુ છું. પ્રતિજ્ઞાઓ પણ પાળુ છું. એ પ્રમાણે વિચરવા છતાં મારું છદ્મસ્થત્વ તો દૂર થતું નથી. આ પ્રમાણે મુનિ ચિંતન ન કરે. સૂત્ર સંદર્ભ– ૯૧, ૯૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 92 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तवोवहाणमादाय पडिमं पडिवज्जओ । एवं पि विहरओ मे छउमं न नियट्टई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૯૧
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 93 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] नत्थि नूनं परे लोए इड्ढी वावि तवस्सिणो । अदुवा वंचिओ मि त्ति इइ भिक्खू न चिंतए ॥

Translated Sutra: ‘‘નિશ્ચે જ પરલોક નથી, તપસ્વીની ઋદ્ધિ પણ નથી, અથવા હું તો ઠગાયો છું.’’ એ પ્રમાણે સાધુ ચિંતવે નહીં. ‘‘પૂર્વકાળમાં જિન થયા હતા, વર્તમાનમાં છે અને ભાવિમાં થશે.’’ એવું જે કહે છે, તે જૂઠ બોલે છે, એ પ્રમાણે સાધુ વિચારે નહીં. સૂત્ર સંદર્ભ– ૯૩, ૯૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 94 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अभू जिना अत्थि जिना अदुवावि भविस्सई । मुसं ते एवमाहंसु इइ भिक्खू न चिंतए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૯૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ चातुरंगीय

Gujarati 100 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एवमावट्टजोणीसु पाणिणो कम्मकिब्बिसा । न निविज्जंति संसारे सव्वट्ठे सु व खत्तिया ॥

Translated Sutra: એ પ્રમાણે આવર્તરૂપ યોનિચક્રમાં ભ્રમણ કરતા એવા સંસાર – દશાથી નિર્વેદ પામતા નથી, જેમ ક્ષત્રિયો દીર્ઘકાળ સુધી ઐશ્વર્યાદિનો ઉપભોગ કરવા છતા નિર્વેદને પામતા નથી. કર્મોના સંગથી સંમૂઢ અને દુઃખી તથા અત્યંત વેદનાયુક્ત પ્રાણી મનુષ્યેતર યોનિઓમાં જન્મ લઈને ફરી ફરી વિનિઘાત – ત્રાસ પામે છે. સૂત્ર સંદર્ભ– ૧૦૦, ૧૦૧
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ चातुरंगीय

Gujarati 101 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] कम्मसंगेहिं सम्मूढा दुक्खिया बहुवेयणा । अमानुसासु जोणीसु विणिहम्मंति पाणिणो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૦૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 405 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] धम्मे हरए बंभे संतितित्थे अणाविले अत्तपसन्नलेसे । जहिंसि ण्हाओ विमलो विसुद्धो सुसीइभूओ पजहामि दोसं ॥

Translated Sutra: આત્મભાવની પ્રસન્નતારૂપ અકલુષ લેશ્યાવાળો ધર્મ મારું દ્રહ છે, જ્યાં સ્નાન કરીને હું વિમળ, વિશુદ્ધ અને શાંત થઈને કર્મરજ દૂર કરું છું. કુશળ પુરુષોએ આને જ સ્નાન કહેલ છે. ઋષિઓને માટે આ મહાન સ્નાન જ પ્રશસ્ત છે. આ ધર્મદ્રહમાં સ્નાન કરીને મહર્ષિ વિમલ અને વિશુદ્ધ થઈને ઉત્તમ સ્થાનને પામ્યા છે – તેમ હું કહું છું. સૂત્ર
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 406 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयं सिनाणं कुसलेहिं दिट्ठं महासिणाणं इसिणं पसत्थं । जहिंसि ण्हाया विमला विसुद्धा महारिसी उत्तम ठाण पत्त ॥ –त्ति बेमि ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૪૦૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१६ ब्रह्मचर्यसमाधिस्थान

Gujarati 515 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] नो इत्थीणं इंदियाइं मणोहराइं मणोरमाइं आलोइत्ता, निज्झाइत्ता हवइ, से निग्गंथे। तं कहमिति चे? आयरियाह–निग्गंथस्स खलु इत्थीणं इंदियाइं मणोहराइं, मणोरमाइं आलोएमाणस्स, निज्झायमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा, कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायंकं हवेज्जा, केवलिपन्नत्ताओ वा धम्माओ भंसेज्जा। तम्हा खलु निग्गंथे नो इत्थीणं इंदियाइं मणोहराइं, मणोरमाइं आलोएज्जा, निज्झाएज्जा।

Translated Sutra: જે સ્ત્રીઓની મનોહર અને મનોરમ ઇન્દ્રિયોને જોતો નથી. તેના વિષયમાં ચિંતન કરતો નથી, તે નિર્ગ્રન્થ છે. એમ કેમ ? જે નિર્ગ્રન્થ સ્ત્રીઓની મનોહર અને મનોરમ ઇન્દ્રિયોને યાવત્‌ ધ્યાન કરતો રહે છે, તેના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. ભેદ પ્રાપ્ત થાય છે. તે ઉન્માદને પામે છે, રોગાંતક થાય છે, કેવલીપ્રજ્ઞપ્ત
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१६ ब्रह्मचर्यसमाधिस्थान

Gujarati 516 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] नो इत्थीणं कुड्डंतरंसि वा, दूसंतरंसि वा, भित्तंतरंसि वा, कुइयसद्दं वा, रुइयसद्दं वा, गीयसद्दं वा, हसियसद्दं वा, थणियसद्दं वा, कंदियसद्दं वा, विलवियसद्दं वा, सुणेत्ता हवइ से निग्गंथे। तं कहमिति चे? आयरियाह–निग्गंथस्स खलु इत्थीणं कुडुंतरंसि वा, दूसतरंसि वा, भित्तंतरंसि वा, कुइयसद्दं वा, रुइयसद्दं वा, गीयसद्दं वा, हसियसद्दं वा, थणियसद्दं वा, कंदियसद्दं वा, विलवियसद्दं वा, सुणे-माणस्स बंभयारिस्स बंभचेरे संका वा, कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायंकं हवेज्जा, केवलिपन्नत्ताओ वा धम्माओ भंसेज्जा। तम्हा खलु

Translated Sutra: માટીના દીવાલના અંતરથી, વસ્ત્રના અંતરથી કે પાકી દીવાલના અંતરથી સ્ત્રીઓના કૂજન, રૂદન, હાસ્ય, ગર્જન, આક્રંદન કે વિલાપના શબ્દો સાંભળતા નથી, તે નિર્ગ્રન્થ છે. એમ કેમ ? આચાર્યએ કહ્યું – સ્ત્રીઓને માટીની ભીંત કે વસ્ત્રના કે પાકી ભીંતના અંતરેથી જુએ છે યાવત્‌ વિલપિત શબ્દોને સાંભળતા બ્રહ્મચારીના બ્રહ્મચર્યમાં શંકા,
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२३ केशी गौतम

Gujarati 857 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] केरिसो वा इमो धम्मो? इमो धम्मो व केरिसो? । आयारधम्मपणिही इमा वा सा व केरिसो? ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૮૫૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२३ केशी गौतम

Gujarati 858 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] चाउज्जामो य जो धम्मो जो इमो पंचसिक्खिओ । देसिओ वद्धमाणेण पासेण य महामुनी ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૮૫૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२३ केशी गौतम

Gujarati 859 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अचेलगो य जो धम्मो जो इमो संतरुत्तरो । एगकज्जपवन्नाणं विसेसे किं नु कारणं? ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૮૫૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२३ केशी गौतम

Gujarati 860 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अह ते तत्थ सीसाणं विण्णाय पवितक्कियं । समागमे कयमई उभओ केसिगोयमा ॥

Translated Sutra: સૂત્ર– ૮૬૦. કેશી અને ગૌતમ બંનેએ શિષ્યોના પ્રવિતર્કિતને જાણીને પરસ્પર મળવાનો વિચાર કર્યો. સૂત્ર– ૮૬૧. કેશી શ્રમણના કુળને જ્યેષ્ઠ કુળ જાણીને પ્રતિરૂપજ્ઞ ગૌતમ શિષ્ય સંઘની સાથે તિંદુક વનમાં આવ્યા. સૂત્ર– ૮૬૨. ગૌતમને આવતા જોઈને કેશી કુમાર શ્રમણે તેમની સમ્યક્‌ પ્રકારે પ્રતિરૂપ પ્રતિપત્તિ કરી. સૂત્ર– ૮૬૩. ગૌતમને
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२३ केशी गौतम

Gujarati 861 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] गोयमे पडिरूवण्णू सीससंघसमाउले । जेट्ठं कुलमवेक्खंतो तिंदुयं वनमागओ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૮૬૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२३ केशी गौतम

Gujarati 862 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] केसीकुमारसमणे गोयमं दिस्समागयं । पडिरूवं पडिवत्तिं सम्मं संपडिवज्जई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૮૬૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२३ केशी गौतम

Gujarati 863 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पलालं फासुयं तत्थ पंचमं कुसतणाणि य । गोयमस्स निसेज्जाए खिप्पं संपणामए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૮૬૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२८ मोक्षमार्गगति

Gujarati 1084 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] गइलक्खणो उ धम्मो अहम्मो ठाणलक्खणो । भायणं सव्वदव्वाणं नहं ओगाहलक्खणं ॥

Translated Sutra: સૂત્ર– ૧૦૮૪. ગતિ ધર્મનું લક્ષણ છે, અધર્મ સ્થિતિ લક્ષણ છે. સર્વે દ્રવ્યોનું ભાજન અવગાહ લક્ષણ આકાશ છે. સૂત્ર– ૧૦૮૫. વર્તના કાળનું લક્ષણ છે, ઉપયોગ જીવનું લક્ષણ છે. જે જ્ઞાન, દર્શન, સુખ અને દુઃખથી ઓળખાય છે સૂત્ર– ૧૦૮૬. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ જીવના લક્ષણ છે. સૂત્ર– ૧૦૮૭. શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા,
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1278 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] रूवानुरत्तस्स नरस्स एवं कत्तो सुहं होज्ज कयाइ किंचि? । तत्थोवभोगे वि किलेसदुक्खं निव्वत्तई जस्स कएण दुक्खं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૬૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1279 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एमेव रूवम्मि गओ पओसं उवेइ दुक्खोहपरंपराओ । पदुट्ठचित्तो य चिणाइ कम्मं जं से पुणो होइ दुहं विवागे ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૬૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1280 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] रूवे विरत्तो मनुओ विसोगो एएण दुक्खोहपरंपरेण । न लिप्पए भवमज्झे वि संतो जलेण वा पोक्खरिणीपलासं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૬૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1281 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सोयस्स सद्दं गहणं वयंति तं रागहेउं तु मणुन्नमाहु । तं दोसहेउं अमणुन्नमाहु समो य जो तेसु स वीयरागो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૬૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1282 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सद्दस्स सोयं गहणं वयंति सोयस्स सद्दं गहणं वयंति । रागस्स हेउं समणुन्नमाहु दोसस्स हेउं अमणुन्नमाहु ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૬૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1283 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सद्देसु जो गिद्धिमुवेइ तिव्वं अकालियं पावइ से विनासं । रागाउरे हरिणमिगे व मुद्धे सद्दे अतित्ते समुवेइ मच्चुं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૬૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1284 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जे यावि दोसं समुवेइ तिव्वं तंसि क्खणे से उ उवेइ दुक्ख । दुद्दंतदोसेण सएण जंतू न किंचि सद्दं अवरज्झई से ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૬૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1285 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एगंतरत्ते रुइरंसि सद्दे अतालिसे से कुणई पओसं । दुक्खस्स संपीलमुवेइ बाले न लिप्पई तेण मुनी विरागो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૬૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1286 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सद्दाणुगासानुगए य जीवे चराचरे हिंसइनेगरूवे । चित्तेहि ते परियावेइ बाले पीलेइ अत्तट्ठगुरू किलिट्ठे ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૬૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1287 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सद्दानुवाएण परिग्गहेण उप्पायणे रक्खणसन्निओगे । वए विओगे य कहिं सुहं से? संभोगकाले य अतित्तिलाभे ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૬૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1288 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सद्दे अतित्ते य परिग्गहे य सत्तोवसत्तो न उवेइ तुट्ठिं । अतुट्ठिदोसेण दुही परस्स लोभाविले आययई अदत्तं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૬૮
Showing 26101 to 26150 of 28045 Results