Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (1495)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१८

उद्देशक-३ माकंदी पुत्र Gujarati 728 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे नगरे होत्था–वण्णओ। गुणसिलए चेइए–वण्णओ जाव परिसा पडिगया। तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी मागंदियपुत्ते नामं अनगारे पगइभद्दए–जहा मंडियपुत्ते जाव पज्जुवासमाणे एवं वयासी– से नूनं भंते! काउलेस्से पुढविकाइए काउलेस्सेहिंतो, पुढविकाइएहिंतो अनंतरं उव्वट्टित्ता माणुसं विग्गहं लभति, लभित्ता केवलं बोहिं बुज्झति, बुज्झित्ता तओ पच्छा सिज्झति जाव सव्वदुक्खाणं अंतं करेति? हंता मागंदियपुत्ता! काउलेस्से पुढविकाइए जाव सव्वदुक्खाणं अंतं करेति। से नूनं भंते! काउलेस्से आउकाइए काउलेस्सेहिंतो आउकाइएहिंतो अनंतरं

Translated Sutra: તે કાળે, તે સમયે રાજગૃહનગર હતું, ગુણશિલક ચૈત્ય હતું. યાવત્‌ પર્ષદા પાછી ગઈ. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના યાવત્‌ શિષ્ય પ્રકૃતિભદ્રક માકંદીપુત્ર નામે અણગાર હતા, જેમ શતક – ૩ માં, મંડિકપુત્રને કહ્યા તેની સમાન યાવત્‌ પર્યુપાસના કરતા આમ કહ્યું – ભગવન્‌ ! શું તે કાપોતલેશ્યી પૃથ્વીકાયિક, કાપોતલેશ્યી પૃથ્વીકાયિક
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१८

उद्देशक-६ गुडवर्णादि Gujarati 741 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] परमाणुपोग्गले णं भंते! कतिवण्णे जाव कतिफासे पन्नत्ते? गोयमा! एगवण्णे, एगगंधे, एगरसे, दुफासे पन्नत्ते। दुपएसिए णं भंते! खंधे कतिवण्णे जाव कतिफासे पन्नत्ते? गोयमा! सिय एगवण्णे, सिय दुवण्णे, सिय एगगंधे, सिय दुगंधे, सिय एगरसे, सिय दुरसे, सिय दुफासे, सिय तिफासे, सिय चउफासे पन्नत्ते। तिपएसिए णं भंते! खंधे कतिवण्णे जाव कतिफासे पन्नत्ते? गोयमा! सिय एगवण्णे, सिय दुवण्णे, सिय तिवण्णे, सिय एगगंधे, सिय दुगंधे, सिय एगरसे, सिय दुरसे, सिय तिरसे, सिय दुफासे, सिय तिफासे, सिय चउफासे पन्नत्ते। चउपएसिए णं भंते! खंधे कतिवण्णे जाव कतिफासे पन्नत्ते? गोयमा! सिय एगवण्णे, सिय दुवण्णे, सिय तिवण्णे,

Translated Sutra: ભગવન્‌ ! પરમાણુ પુદ્‌ગલ કેટલા વર્ણ યાવત્‌ સ્પર્શવાળા છે ? ગૌતમ ! એક વર્ણ, એક ગંધ, એક રસ, બે સ્પર્શ છે. ભગવન્‌ ! દ્વિપ્રદેશિક સ્કંધ કેટલા વર્ણાદિનો છે ? ગૌતમ ! કદાચ એક વર્ણ – કદાચ બે વર્ણ. કદાચ એક ગંધ – કદાચ બે, કદાચ એક રસ – કદાચ બે, કદાચ બે સ્પર્શ – કદાચ ત્રણ – કદાચ ચાર સ્પર્શ હોય. એ રીતે ત્રિપ્રદેશિક સ્કંધ પણ જાણવુ. વિશેષ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१८

उद्देशक-७ केवली Gujarati 744 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे नामं नगरे। गुणसिलए चेइए–वण्णओ जाव पुढविसिलापट्टओ। तस्स णं गुण सिलस्स चेइयस्स अदूरसामंते बहवे अन्नउत्थिया परिवसंति, तं जहा–कालोदाई, सेलोदाई, सेवालोदाई, उदए, नामुदए, नम्मुदए, अन्नवालए, सेलवालए, संखवालए, सुहत्थी गाहावई। तए णं तेसिं अन्नउत्थियाणं अन्नया कयाइ एगयओ सहियाणं समुवागयाणं सन्निविट्ठाणं सण्णिसण्णाणं अय-मेयारूवे मिहोकहासमुल्लावे समुप्पज्जित्था–एवं खलु समणे नायपुत्ते पंच अत्थिकाए पन्नवेति, तं जहा–धम्मत्थिकायं जाव पोग्ग-लत्थिकायं। तत्थ णं समणे नायपुत्ते चत्तारि अत्थिकाए अजीवकाए पन्नवेति, तं जहा–धम्मत्थिकायं, अधम्मत्थिकायं,

Translated Sutra: સૂત્ર– ૭૪૪. તે કાળે, તે સમયે રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, યાવત્‌ પૃથ્વીશિલાપટ્ટક હતો. તે ગુણશીલ ચૈત્યથી કંઈક સમીપ ઘણા અન્યતીર્થિકો રહેતા હતા. તે આ પ્રમાણે છે – કાલોદાયી, શૈલોદાયી૦ આદિ શતક – ૭ – માં અન્યતીર્થિકોદ્દેશકમાં કહ્યા મુજબ છે યાવત્‌ અન્યતીર્થિકોની તે વાત કેમ માનવી? ત્યાં રાજગૃહ નગરમાં મદ્રુક નામે શ્રાવક
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१८

उद्देशक-८ अनगार क्रिया Gujarati 750 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे नामं नगरे। गुणसिलए चेइए–वण्णओ जाव पुढविसिलापट्टओ। तस्स णं गुणसिलस्स चेइयस्स अदूरसामंते बहवे अन्नउत्थिया परिवसंति। तए णं समणे भगवं महावीरे जाव समोसढे जाव परिसा पडिगया। तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेट्ठे अंतेवासी इंदभूती नामं अनगारे जाव उड्ढं जाणू अहोसिरे ज्झाणकोट्ठोवगए संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ। तए णं ते अन्नउत्थिया जेणेव भगवं गोयमे तेणेव उवागच्छंति, उवागच्छित्ता भगवं गोयमं एवं वयासी–तुब्भे णं अज्जो! तिविहं तिविहेणं अस्संजय-विरय-पडिहय-पच्चक्खायपावकम्मा, सकिरिया, असंवुडा, एगंतदंडा, एगंतबाला

Translated Sutra: સૂત્ર– ૭૫૦. તે કાળે, તે સમયે રાજગૃહ નગર, ગુણશીલ ચૈત્ય હતું યાવત્‌ પૃથ્વીશિલાપટ્ટક હતો. તે ગુણશીલ ચૈત્યની સમીપે ઘણાં અન્યતીર્થિકો રહેતા હતા. કોઈ દિવસે શ્રમણ ભગવાન મહાવીર યાવત્‌ સમોસર્યા યાવત્‌ પર્ષદા નીકળી. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર યાવત્‌ ઉર્ધ્વજાનૂ યાવત્‌ વિચરે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१८

उद्देशक-१० सोमिल Gujarati 754 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] परमाणुपोग्गले णं भंते! वाउयाएणं फुडे? वाउयाए वा परमाणुपोग्गलेणं फुडे? गोयमा! परमाणुपोग्गले वाउयाएणं फुडे, नो वाउयाए परमाणुपोग्गलेणं फुडे। दुप्पएसिए णं भंते! खंधे वाउयाएणं फुडे? वाउयाए वा दुप्पएसिएणं खंधेणं फुडे? एवं चेव। एवं जाव असंखेज्जपएसिए। अनंतपएसिए णं भंते! खंधे वाउयाएणं फुडे–पुच्छा। गोयमा! अनंतपएसिए खंधे वाउयाएणं फुडे, वाउयाए अनंतपएसिएणं खंधेणं सिय फुडे, सिय नो फुडे। वत्थी भंते! वाउयाएणं फुडे? वाउयाए वा वत्थिणा फुडे? गोयमा! वत्थी वाउयाएणं फुडे, नो वाउयाए वत्थिणा फुडे।

Translated Sutra: ભગવન્‌ ! પરમાણુ પુદ્‌ગલ, વાયુકાયથી સ્પૃષ્ટ છે કે વાયુકાય પરમાણુ પુદ્‌ગલથી સ્પૃષ્ટ છે ? ગૌતમ ! પરમાણુ પુદ્‌ગલ, વાયુકાયથી સ્પૃષ્ટ છે પણ વાયુકાય પરમાણુ પુદ્‌ગલથી સ્પૃષ્ટ નથી. ભગવન્‌ ! દ્વિપ્રદેશિકસ્કંધ વાયુકાયથી ? પૂર્વવત્‌. એ પ્રમાણે યાવત્‌ અસંખ્યપ્રદેશિક કહેવો. ભગવન્‌ ! અનંતપ્રદેશિક સ્કંધ, વાયુકાયથી ? પૃચ્છા.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१८

उद्देशक-१० सोमिल Gujarati 756 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं वाणियगामे नामं नगरे होत्था–वण्णओ। दूतिपलासए चेइए–वण्णओ। तत्थ णं वाणियगामे नगरे सोमिले नामं माहणे परिवसति अड्ढे जाव बहुजणस्स अपरिभूए, रिव्वेद जाव सुपरिनिट्ठिए, पंचण्हं खंडियसयाणं, सयस्स य, कुडुंबस्स आहेवच्चं पोरेवच्चं सामित्तं भट्टित्तं आणा-ईसर-सेनावच्चं कारेमाणे पालेमाणे विहरइ। तए णं समणे भगवं महावीरे जाव समोसढे जाव परिसा पज्जुवासति। तए णं तस्स सोमिलस्स माहणस्स इमीसे कहाए लद्धट्ठस्स समाणस्स अयमेयारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मनोगए संकप्पे समुप्पज्जित्था–एवं खलु समणे नायपुत्ते पुव्वानुपुव्विं चरमाणे गामानुगामं दूइज्जमाणे

Translated Sutra: તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નામે નગર હતું. દ્યુતિપલાશ ચૈત્ય હતું, તે વાણિજ્યગ્રામ નગરમાં સોમિલ નામે બ્રાહ્મણ વસતો હતો. તે ધનાઢ્ય યાવત્‌ અપરિભૂત હતો. ઋગ્વેદ આદિનો જ્ઞાતા, વૈદિક શાસ્ત્રમાં કુશળ હતો. ૫૦૦ શિષ્યો અને પોતાના કુટુંબનું આધિપત્ય કરતો યાવત્‌ વિચરતો હતો. ત્યારે શ્રમણ ભગવંત મહાવીર યાવત્‌ સમોસર્યા
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२०

उद्देशक-५ परमाणु Gujarati 786 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] परमाणुपोग्गले णं भंते! कतिवण्णे, कतिगंधे, कतिरसे, कतिफासे पन्नत्ते? गोयमा! एगवण्णे, एगगंधे, एगरसे, दुफासे पन्नत्ते। जइ एगवण्णे? सिय कालए, सिय नीलए, सिय लोहियए, सिय हालिद्दए, सिय सुक्किलए। जइ एगगंधे? सिय सुब्भिगंधे, सिय दुब्भिगंधे। जइ एगरसे? सिय तित्ते, सिय कडुए, सिय कसाए, सिय अंबिले, सिय महुरे। जइ दुफासे? १. सिय सीए य निद्धे य, २. सिय सीए य लुक्खे य, ३. सिय उसिणे य निद्धे य, ४. सिय उसिणे य लुक्खे य। दुप्पएसिए णं भंते! खंधे कतिवण्णे जाव कतिफासे पन्नत्ते? गोयमा! सिय एगवण्णे, सिय दुवण्णे, सिय एगगंधे, सिय दुगंधे, सिय एगरसे, सिय दुरसे, सिय दुफासे, सिय तिफासे, सिय चउफासे पन्नत्ते। जइ एगवण्णे?

Translated Sutra: ભગવન્‌ ! પરમાણુ પુદ્‌ગલ કેટલા વર્ણ – ગંધ – રસ – સ્પર્શવાળો છે ? ગૌતમ ! એક વર્ણ, એક ગંધ, એક રસ, બે સ્પર્શ છે. તે આ પ્રમાણે – જો એક વર્ણવાળો હોય તો – કદાચિત – કાળો, લીલો, લાલ, પીળો કે સફેદ હોય. જો એક ગંધવાળો હોય તો કદાચ સુગંધી, કદાચ દુર્ગન્ધી હોય, જો એક રસવાળો હોય તો કદાચ તિક્ત, કટુક, કષાય, અમ્લ કે મધુર હોય, જો બે સ્પર્શવાળો
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२०

उद्देशक-५ परमाणु Gujarati 787 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] बायरपरिणए णं भंते! अनंतपएसिए खंधे कतिवण्णे? एवं जहा अट्ठारसमसए जाव सिय अट्ठफासे पन्नत्ते। वण्ण-गंध-रसा जहा दसपएसियस्स। जइ चउफासे? १. सव्वे कक्खडे सव्वे गरुए सव्वे सीए सव्वे निद्धे, २. सव्वे कक्खडे सव्वे गरुए सव्वे सीए सव्वे लुक्खे, ३. सव्वे कक्खडे सव्वे गरुए सव्वे उसिणे सव्वे निद्धे, ४. सव्वे कक्खडे सव्वे गरुए सव्वे उसिणे सव्वे लुक्खे, ५. सव्वे कक्खडे सव्वे लहुए सव्वे सीए सव्वे निद्धे, ६. सव्वे कक्खडे सव्वे लहुए सव्वे सीए सव्वे लुक्खे, ७. सव्वे कक्खडे सव्वे लहुए सव्वे उसिणे सव्वे निद्धे, ८. सव्वे कक्खडे सव्वे लहुए सव्वे उसिणे सव्वे लुक्खे, ९. सव्वे मउए सव्वे गरुए सव्वे

Translated Sutra: ભગવન્‌ ! બાદર પરિણત અનંતપ્રદેશી સ્કંધ કેટલા વર્ણ આદિવાળો હોય ? ગૌતમ !જેમ શતક – ૧૮માં કહ્યું તેમ યાવત્‌ આઠ સ્પર્શ કહ્યા. વર્ણ, ગંધ, રસ ત્રણે દશપ્રદેશી સ્કંધ સમાન કહેવા. જો ચાર સ્પર્શવાળા હોય તો – ૧. સર્વ કર્કશ, સર્વભારે, સર્વ શીત, સર્વ સ્નિગ્ધ હોય. ૨. કર્કશ, સર્વ ભારે, સર્વ શીત, સર્વ રૂક્ષ હોય. ૩. સર્વ કર્કશ, સર્વ ભારે,
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२०

उद्देशक-९ चारण Gujarati 801 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कतिविहा णं भंते! चारणा पन्नत्ता? गोयमा! दुविहा चारणा पन्नत्ता, तं जहा–विज्जाचारणा य, जंघाचारणा य। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–विज्जाचारणे-विज्जाचारणे? गोयमा! तस्स णं छट्ठंछट्ठेणं अनिक्खित्तेणं तवोकम्मेणं विज्जाए उत्तरगुणलद्धिं खममाणस्स विज्जाचारणलद्धी नामं लद्धी समुप्पज्जइ। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ– विज्जाचारणे-विज्जाचारणे। विज्जाचारणस्स णं भंते! कहं सीहा गतो, कहं सीहे गतिविसए पन्नत्ते? गोयम! अयन्नं जंबुद्दीवे दीवे जाव किंचिविसेसाहिए परिक्खेवेणं। देवे णं महिड्ढीए जाव महेसक्खे जाव इणामेव-इणामेव त्ति कट्टु केवलकप्पं जंबुद्दीवं दीवं तिहिं अच्यरानिवाएहिं

Translated Sutra: સૂત્ર– ૮૦૧. ભગવન્‌ ! ચારણ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે છે. તે આ – વિદ્યાચારણ અને જંઘાચારણ. ભગવન્‌ ! તે વિદ્યાચારણને વિદ્યાચારણ કેમ કહે છે ? ગૌતમ ! તેમને અંતરરહિત છઠ્ઠ છઠ્ઠના તપશ્ચરણપૂર્વક વિદ્યા દ્વારા ઉત્તરગુણ લબ્ધિને પ્રાપ્ત મુનિને વિદ્યાચારણ લબ્ધિ નામે લબ્ધિ સમુત્પન્ન થઈ હોય છે. તે કારણથી યાવત્‌ વિદ્યાચારણ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२१

वर्ग-२ थी ८

Gujarati 816 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] अह भंते! अयसि-कुसुंभ-कोद्दव-कंगु-रालग-वरा-कोदूसा-सण-सरिसव-मूलग-बीयाणं एएसि णं जे जीवा मूलत्ताए वक्कमंति ते णं भंते! जीवा कओहिंतो उववज्जंति? एवं एत्थ वि मूलादीया दस उद्देसगा जहेव सालीणं निरवसेसं तहेव भाणियव्वा।

Translated Sutra: સૂત્ર– ૮૧૬. ભગવન્‌ ! અલસી, કુસુંભ, કોદરા, કાંગ, રાળ, તુવેર, કોદૂસા, સણ, સરસવ, મૂલકબીજ આના જીવો જે મૂળરૂપે ઉત્પન્ન થાય છે, તે હે ભગવન્‌ ! ક્યાંથી આવીને ઉપજે છે? એ પ્રમાણે અહીં પણ મૂલાદિ દશ ઉદ્દેશા ‘શાલિ’ માફક સંપૂર્ણ તેમજ કહેવા. સૂત્ર– ૮૧૭. ભગવન્‌ ! વાંસ, વેણુ, કનક, કર્કાવંશ, ચારુ વંશ, દંડા, કુડા, વિમા, કંડા, વેણુકા, કલ્યાણી,
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२४

उद्देशक-२० तिर्यंच पंचेन्द्रिय Gujarati 856 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] पंचिंदियतिरिक्खजोणिया णं भंते! कओहिंतो उववज्जंति– किं नेरइएहिंतो उववज्जंति? तिरिक्ख-जोणिएहिंतो उववज्जंति? मनुस्सेहिंतो देवेहिंतो उववज्जंति? गोयमा! नेरइएहिंतो उववज्जंति, तिरिक्खजोणिएहिंतो, मनुस्सेहिंतो वि, देवेहिंतो वि उववज्जंति। जइ नेरइएहिंतो उववज्जंति– किं रयणप्पभपुढविनेरइएहिंतो उववज्जंति जाव अहेसत्तमपुढवि-नेरइएहिंतो उववज्जंति? गोयमा! रयणप्पभपुढविनेरइएहिंतो उववज्जंति जाव अहेसत्तमपुढविनेरइएहिंतो उववज्जंति। रयणप्पभपुढविनेरइए णं भंते! जे भविए पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जित्तए, से णं भंते! केवतिकालट्ठि-तीएसु उववज्जेज्जा? गोयमा! जहन्नेणं

Translated Sutra: ભગવન્‌ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક, ક્યાંથી આવીને ઉપજે છે ? શું નૈરયિકથી યાવત્‌ દેવથી આવીને ઉપજે? ગૌતમ! ચારેથી આવીને ઉપજે. જો નૈરયિકથી આવીને ઉપજે તો શું રત્નપ્રભા યાવત્‌ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિકથી આવીને ઉપજે ? ગૌતમ! સાતે નરકથી આવીને૦ ભગવન્‌ ! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક, જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉપજવાને
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-२ द्रव्य Gujarati 869 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जीवे णं भंते! जाइं दव्वाइं ओरालियसरीरत्ताए गेण्हइ ताइं किं ठियाइं गेण्हइ? अट्ठियाइं गेण्हइ? गोयमा! ठियाइं पि गेण्हइ, अट्ठियाइं पि गेण्हइ। ताइं भंते! किं दव्वओ गेण्हइ? खेत्तओ गेण्हइ? कालओ गेण्हइ? भावओ गेण्हइ? गोयमा! दव्वओ वि गेण्हइ, खेत्तओ वि गेण्हइ, कालओ वि गेण्हइ, भावओ वि गेण्हइ। ताइं दव्वओ अनंतपदेसियाइं दव्वाइं, खेत्तओ असंखेज्जपदेसोगाढाइं– एवं जहा पन्नवणाए पढमे आहारुद्देसए जाव निव्वाघाएणं छद्दिसिं, वाघायं पडुच्च सिय तिदिसिं, सिय चउदिसिं, सिय पंचदिसिं। जीवे णं भंते! जाइं दव्वाइं वेउव्वियसरीरत्ताए गेण्हइ ताइं किं ठियाइं गेण्हइ? अट्ठियाइं गेण्हइ? एवं चेव, नवरं

Translated Sutra: ભગવન્‌ ! જીવ જે પુદ્‌ગલ દ્રવ્યોને ઔદારિક શરીરપણે ગ્રહણ કરે છે, તે શું સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ? ગૌતમ ! સ્થિતને પણ ગ્રહે, અસ્થિતને પણ ગ્રહે. ભગવન્‌ ! તે દ્રવ્યોને શું દ્રવ્યથી ગ્રહણ કરે કે ક્ષેત્રથી, કાલથી, ભાવથી ગ્રહણ કરે? ગૌતમ! દ્રવ્યથી ગ્રહણ કરે, ક્ષેત્રથી – કાળથી અને ભાવથી પણ ગ્રહણ કરે. તેમાં
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-३ संस्थान Gujarati 872 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] वट्टे णं भंते! संठाणे कतिपदेसिए कतिपदेसोगाढे पन्नत्ते? गोयमा! वट्टे संठाणे दुविहे पन्नत्ते, तं जहा–घटवट्टे य, पत्तरवट्टे य। तत्थ णं जे से पत्तरवट्टे से दुविहे पन्नत्ते, तं जहा–ओयपदेसिए य, जुम्मपदेसिए य। तत्थ णं जे से ओयपदेसिए से जहन्नेणं पंचपदेसिए पंचपदेसोगाढे, उक्कोसेणं अनंतपदेसिए असंखेज्ज-पदेसोगाढे। तत्थ णं जे से जुम्मपदेसिए से जहन्नेणं बारसपदेसिए बारसपदेसोगाढे, उक्कोसेणं अनंतपदेसिए असंखेज्जपदेसोगाढे। तत्थ णं जे से घणवट्टे से दुविहे पन्नत्ते, तं जहा–ओयपदेसिए य, जुम्मपदेसिए य। तत्थ णं जे से ओयपदेसिए से जहन्नेणं सत्तपदेसिए सत्तपदेसोगाढे पन्नत्ते, उक्कोसेणं

Translated Sutra: ભગવન્‌ ! વૃત્ત સંસ્થાન કેટલા પ્રદેશવાળુ અને કેટલા પ્રદેશ અવગાઢ છે ? ગૌતમ! વૃત્ત સંસ્થાન બે ભેદે – ઘનવૃત્ત અને પ્રતરવૃત્ત. તેમાં જે પ્રતરવૃત્ત છે, તે બે ભેદે – ઓજ પ્રદેશી અને યુગ્મ પ્રદેશી. તેમાં જે ઓજ પ્રદેશી છે, તે જઘન્યથી પંચ પ્રદેશી અને પંચ પ્રદેશાવગાઢ છે. ઉત્કૃષ્ટથી અનંતપ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ છે.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-३ संस्थान Gujarati 875 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] सेढीओ णं भंते! किं सादीयाओ सपज्जवसियाओ? सादीयाओ अपज्जवसियाओ? अनादीयाओ सपज्जवसियाओ? अनादीयाओ अपज्जवसियाओ? गोयमा! नो सादीयाओ सपज्जवसियाओ, नो सादीयाओ अपज्जवसियाओ, नो अनादीयाओ सपज्जवसियाओ, अनादीयाओ अपज्जवसियाओ। एवं जाव उड्ढमहायताओ। लोगागाससेढीओ णं भंते! किं सादीयाओ सपज्जवसियाओ–पुच्छा। गोयमा! सादीयाओ सपज्जवसियाओ, नो सादीयाओ अपज्जवसियाओ, नो अनादीयाओ सपज्जवसियाओ, नो अनादीयाओ अपज्जवसियाओ। एवं जाव उड्ढमहायत्ताओ। अलोगागाससेढीओ णं भंते! किं सादीयाओ सपज्जवसियाओ–पुच्छा। गोयमा! सिय सादीयाओ सपज्जवसियाओ, सिय सादीयाओ अपज्जवसियाओ, सिय अनादीयाओ सपज्जवसियाओ, सिय अनादीयाओ

Translated Sutra: સૂત્ર– ૮૭૫. ભગવન્‌ ! શું શ્રેણીઓ ૧. સાદિ – સાંત છે ? ૨. સાદિ – અનંત છે ? ૩. અનાદિ સાંત છે ? ૪. અનાદિ – અનંત છે ? ગૌતમ! સાદિ – સાંત નથી, સાદી – અનંત નથી, અનાદિ – સાંત નથી, પણ અનાદિ – અનંત છે. એ પ્રમાણે ઉર્ધ્વ – અધો લાંબી શ્રેણી સુધી જાણવુ. ભગવન્‌ ! લોકાકાશ શ્રેણી શું સાદી – સાંત છે ? પ્રશ્ન. ગૌતમ! સાદિ – સાંત છે, સાદિ – અનંત નથી, અનાદિ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-४ युग्म Gujarati 881 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कति णं भंते! जुम्मा पन्नत्ता? गोयमा! चत्तारि जुम्मा पन्नत्ता, तं जहा–कडजुम्मे जाव कलियोगे। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–चत्तारि जुम्मा पन्नत्ता– कडजुम्मे जाव कलियोगे? एवं जहा अट्ठारसमसते चउत्थे उद्देसए तहेव जाव से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ। नेरइयाणं भंते! कति जुम्मा पन्नत्ता? गोयमा! चत्तारि जुम्मा पन्नत्ता, तं जहा–कडजुम्मे जाव कलियोगे। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–नेरइयाणं चत्तारि जुम्मा पन्नत्ता, तं जहा–कडजुम्मे? अट्ठो तहेव। एवं जाव वाउकाइयाणं। वणस्सइकाइयाणं भंते! –पुच्छा। गोयमा! वणस्सइकाइया सिय कडजुम्मा, सिय तेयोगा, सिय दावरजुम्मा, सिय कलियोगा। से

Translated Sutra: ભગવન્‌ ! યુગ્મ કેટલા છે ? ગૌતમ! ચાર. તે આ – કૃતયુગ્મ યાવત્‌ કલ્યોજ. એવું કેમ કહ્યું કે ચાર યુગ્મો છે ? જેમ શતક – ૧૮ના ઉદ્દેશા – ૪માં કહ્યું તેમ કહેવું. યાવત્‌ તેથી ગૌતમ ! એમ કહ્યું છે. ભગવન્‌ ! નૈરયિકોને કેટલા યુગ્મો કહ્યા છે ? ગૌતમ ! ચાર. તે આ – કૃતયુગ્મ યાવત્‌ કલ્યોજ. એમ કેમ કહ્યું? પૂર્વવત્‌ જાણવુ. એ પ્રમાણે યાવત્‌ વાયુકાયિક
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-४ युग्म Gujarati 887 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] परमाणुपोग्गला णं भंते! किं संखेज्जा? असंखेज्जा? अनंता? गोयमा! नो संखेज्जा, नो असंखेज्जा, अनंता। एवं जाव अनंतपदेसिया खंधा। एगपदेसोगाढा णं भंते! पोग्गला किं संखेज्जा? असंखेज्जा? अनंता? एवं चेव। एवं जाव असंखेज्जपदेसोगाढा एगसमयट्ठितीया णं भंते! पोग्गला किं संखेज्जा? एवं चेव। एवं जाव असंखेज्जसमयट्ठितीया। एगगुणकालगा णं भंते! पोग्गला किं संखेज्जा? एवं चेव। एवं जाव अनंतगुणकालगा। एवं अवसेसा वि वण्णगंधरसफासा नेयव्वा जाव अनंतगुणलुक्ख त्ति। एएसि णं भंते! परमाणुपोग्गलाणं दुपदेसियाण य खंधाणं दव्वट्ठयाए कयरे कयरेहिंतो बहुया? गोयमा! दुपदेसिएहिंतो खंधेहिंतो परमाणुपोग्गला

Translated Sutra: ભગવન્‌ ! પરમાણુ પુદ્‌ગલ શું સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે ? ગૌતમ! સંખ્યાતા, અસંખ્યાતા નથી, પણ અનંતા છે. એ પ્રમાણે યાવત્‌ અનંતપ્રદેશી સ્કંધ કહેવા. ભગવન્‌ ! એક પ્રદેશાવગાઢ પુદ્‌ગલો શું સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે ? પૂર્વવત્‌. એ રીતે યાવત્‌ અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્‌ગલો સુધી કહેવું.. ભગવન્‌ ! એક સમય સ્થિતિક
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-४ युग्म Gujarati 888 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] एएसि णं भंते! परमाणुपोग्गलाणं, संखेज्जपदेसियाणं, असंखेज्जपदेसियाणं, अनंतपदेसियाणं य खंधाणं दव्वट्ठयाए, पदेसट्ठयाए, दव्वट्ठ-पदेसट्ठयाए कयरे कयरेहिंतो अप्पा वा? बहुया वा? तुल्ला वा? विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा अनंतपदेसिया खंधा दव्वट्ठयाए, परमाणुपोग्गला दव्वट्ठयाए अनंतगुणा, संखेज्जपदेसिया खंधा दव्वट्ठयाए संखेज्जगुणा, असंखेज्जपदेसिया खंधा दव्वट्ठयाए असंखेज्ज-गुणा। पदेसट्ठयाए–सव्वत्थोवा अनंतपदेसिया खंधा पदेसट्ठयाए, परमाणुपोग्गला अपदेसट्ठयाए अनंतगुणा, संखेज्जपदेसिया खंधा पदेसट्ठयाए संखेज्जगुणा, असंखेज्जपदेसिया खंधा पदेसट्ठयाए असंखेज्जगुणा।

Translated Sutra: ભગવન્‌ ! આ પરમાણુ પુદ્‌ગલોમાં સંખ્યાત – અસંખ્યાત – અનંતપ્રદેશી સ્કંધોમાં દ્રવ્યાર્થતાથી, પ્રદેશાર્થતાથી, દ્રવ્ય – પ્રદેશાર્થતાથી કોણ કોનાથી યાવત્‌ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા અનંતપ્રદેશી સ્કંધો દ્રવ્યાર્થપણે છે. પરમાણુ પુદ્‌ગલો દ્રવ્યાર્થતાથી અનંતગુણા છે, સંખ્યાતપ્રદેશી સ્કંધો દ્રવ્યાર્થતાથી
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-४ युग्म Gujarati 889 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] परमाणुपोग्गले णं भंते! दव्वट्ठयाए किं कडजुम्मे? तेयोए? दावरजुम्मे? कलियोगे? गोयमा! नो कडजुम्मे, नो तेयोगे, नो दावरजुम्मे, कलियोगे। एवं जाव अनंतपदेसिए खंधे। परमाणुपोग्गला णं भंते! दव्वट्ठयाए किं कडजुम्मा–पुच्छा। गोयमा! ओघादेसेणं सिय कडजुम्मा जाव सिय कलियोगा; विहाणादेसेणं नो कडजुम्मा, नो तेयोगा, नो दावरजुम्मा, कलियोगा। एवं जाव अनंतपदेसिया खंधा। परमाणुपोग्गले णं भंते! पदेसट्ठयाए किं कडजुम्मे–पुच्छा। गोयमा! नो कडजुम्मे, नो तेयोगे, नो दावरजुम्मे, कलियोगे। दुपदेसिय–पुच्छा। गोयमा! नो कडजुम्मे, नो तेयोगे, दावरजुम्मे, नो कलियोगे। तिपदेसिए–पुच्छा। गोयमा! नो कडजुम्मे,

Translated Sutra: સૂત્ર– ૮૮૯. ભગવન્‌ ! પરમાણુ પુદ્‌ગલ દ્રવ્યાર્થતાથી શું કૃતયુગ્મ, ત્ર્યોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ છે ? ગૌતમ! કૃતયુગ્મ – ત્ર્યોજ – દ્વાપરયુગ્મ નથી, માત્ર કલ્યોજ છે. એ પ્રમાણે યાવત્‌ અનંતપ્રદેશી સ્કંધ સુધી જાણવુ. ભગવન્‌ ! પરમાણુ પુદ્‌ગલો દ્રવ્યાર્થતાથી કૃતયુગ્મ છે ? પ્રશ્ન. ગૌતમ ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્‌
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-४ युग्म Gujarati 891 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] परमाणुपोग्गले णं भंते! किं सेए? निरेए? गोयमा! सिय सेए, सिय निरेए। एवं जाव अनंतपदेसिए। परमाणुपोग्गला णं भंते! किं सेया? निरेया? गोयमा! सेया वि, निरेया वि। एवं जाव अनंतपदेसिया। परमाणुपोग्गले णं भंते! सेए कालओ केवच्चिरं होइ? गोयमा! जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं आवलियाए असंखेज्जइभागं। परमाणुपोग्गले णं भंते! निरेए कालओ केवच्चिरं होइ? गोयमा! जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं असंखेज्जं कालं। एवं जाव अनंतपदेसिए। परमाणुपोग्गला णं भंते! सेया कालओ केवच्चिरं होंति? गोयमा! सव्वद्धं। परमाणुपोग्गला णं भंते! निरेया कालओ केवच्चिरं होंति? गोयमा! सव्वद्ध। एवं जाव अनंतपदेसिया। परमाणुपोग्गलस्स

Translated Sutra: સૂત્ર– ૮૯૧. ભગવન્‌ ! એક પરમાણુ પુદ્‌ગલ સકંપ છે કે નિષ્કંપ ? ગૌતમ ! કદાચ સકંપ, કદાચ નિષ્કંપ. એ પ્રમાણે અનંત પ્રદેશી સ્કંધ સુધી જાણવુ. ભગવન્‌ ! અનેક પરમાણુ પુદ્‌ગલો સકંપ છે કે નિષ્કંપ ? ગૌતમ ! સકંપ પણ છે, નિષ્કંપ પણ છે, એ રીતે અનંતપ્રદેશી સ્કંધ સુધી જાણવુ. ભગવન્‌ ! એક પરમાણુ પુદ્‌ગલ સકંપ કેટલો કાળ રહે ? ગૌતમ! જઘન્ય એક સમય,
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-६ निर्ग्रन्थ Gujarati 935 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] पुलाया णं भंते! एगसमएणं केवतिया होज्जा? गोयमा! पडिवज्जमाणए पडुच्च सिय अत्थि, सिय नत्थि। जइ अत्थि जहन्नेणं एक्को वा दो वा तिन्नि वा, उक्कोसेणं सयपुहत्तं। पुव्वपडिवण्णए पडुच्च सिय अत्थि, सिय नत्थि। जइ अत्थि जहन्नेणं एक्को वा दो वा तिन्नि वा, उक्कोसेणं सहस्सपुहत्तं। बउसा णं भंते! एगसमएणं–पुच्छा। गोयमा! पडिवज्जमाणए पडुच्च सिय अत्थि, सिय नत्थि। जइ अत्थि जहन्नेणं एक्को वा दो वा तिन्नि वा, उक्कोसेणं सयपुहत्तं पुव्वपडिवण्णए पडुच्च जहन्नेणं कोडिसयपुहत्तं, उक्कोसेण वि कोडिसयपुहत्तं। एवं पडिसेवणाकुसीले वि। कसायकुसीलाणं–पुच्छा। गोयमा! पडिवज्जमाणए पडुच्च सिय अत्थि,

Translated Sutra: ભગવન્‌ ! પુલાકો એક સમયમાં કેટલા હોય ? ગૌતમ! પ્રતિપદ્યમાનને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી શતપૃથક્ત્વ. પૂર્વ પ્રતિપન્નને આશ્રીને કદાચ હોય. કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે, ત્રણ. ઉત્કૃષ્ટે સહસ્રપૃથક્ત્વ. ભગવન્‌ ! બકુશો એક સમયમાં કેટલા હોય ? ગૌતમ! પ્રતિપદ્યમાનકને આશ્રીને
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-७ संयत Gujarati 936 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कति णं भंते! संजया पन्नत्ता? गोयमा! पंच संजया पन्नत्ता, तं जहा–सामाइयसंजए, छेदोवट्ठावणियसंजए, परिहारविसुद्धियसंजए, सुहुमसंपरायसंजए, अहक्खायसंजए। सामाइयसंजए णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! दुविहे पन्नत्ते, तं जहा–इत्तरिए य, आवकहिए य। छेदोवट्ठावणियसंजए णं–पुच्छा। गोयमा! दुविहे पन्नत्ते, तं जहा–सातियारे य, निरतियारे य। परिहारविसुद्धियसंजए–पुच्छा। गोयमा! दुविहे पन्नत्ते, तं जहा–निव्विसमाणए य, निव्विट्ठकाइए य। सुहुमसंपरायसंजए–पुच्छा। गोयमा! दुविहे पन्नत्ते, तं जहा–संकिलिस्समाणए य, विसुज्झमाणए य। अहक्खायसंजए–पुच्छा। गोयमा! दुविहे पन्नत्ते, तं जहा–छउमत्थे

Translated Sutra: સૂત્ર– ૯૩૬. ભગવન્‌ ! સંયતો કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે – સામાયિક સંયત, છેદોપસ્થાપનીય સંયત, પરિહારવિશુદ્ધિસંયત, સૂક્ષ્મ સંપરાય સંયત, યથાખ્યાત સંયત. ભગવન્‌ ! સામાયિક સંયત કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે – ઇત્વરિક અને યાવત્કથિત. છેદોપસ્થાપનીય સંયતનો પ્રશ્ન ? ગૌતમ! બે ભેદે – સાતિચાર, નિરતિચાર. પરિહાર વિશુદ્ધિ સંયતની
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-७ संयत Gujarati 949 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] सामाइयसंजए णं भंते! कइ कम्मप्पगडीओ बंधइ? गोयमा! सत्तविहबंधए वा, अट्ठविहबंधए वा, एवं जहा बउसे। एवं जाव परिहारविसुद्धिए। सुहुमसंपरागसंजए–पुच्छा। गोयमा! आउय-मोहणिज्जवज्जाओ छ कम्मप्पगडीओ बंधति। अहक्खायसंजए जहा सिणाए। सामाइयसंजए णं भंते! कति कम्मप्पगडीओ वेदेति? गोयमा! नियमं अट्ठ कम्मप्पगडीओ वेदेति। एवं जाव सुहुमसंपराए। अहक्खाए–पुच्छा। गोयमा! सत्तविहवेदए वा, चउव्विहवेदए वा। सत्त वेदेमाणे मोहणिज्जवज्जाओ सत्त कम्मप्पगडीओ वेदेति, चत्तारि वेदेमाणे वेयणिज्जाउय-नामगोयाओ चत्तारि कम्मप्पगडीओ वेदेति। सामाइयसंजए णं भंते! कति कम्मप्पगडीओ उदीरेति? गोयमा! सत्तविहउदीरए

Translated Sutra: સૂત્ર– ૯૪૯. ભગવન્‌ ! સામાયિક સંયત કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? ગૌતમ ! સાત ભેદે બાંધે, આઠ ભેદે બાંધે આદિ બકુશવત્‌. આ પ્રમાણે પરિહારવિશુદ્ધિ સુધી જાણવુ. સૂક્ષ્મ સંપરાય સંયત વિશે પ્રશ્ન ? ગૌતમ ! આયુ અને મોહનીય વર્જીને છ કર્મપ્રકૃતિ બાંધે. યથાખ્યાત સંયત સ્નાતક મુજબ છે. ભગવન્‌ ! સામાયિક સંયત કેટલી કર્મપ્રકૃતિઓ વેદે છે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-७ संयत Gujarati 954 Gatha Ang-05 View Detail
Mool Sutra: [गाथा] पडिसेवण दोसालोयणा य, आलोयणारिहे चेव । तत्तो सामायारी, पायच्छित्ते तवे चेव ॥

Translated Sutra: સૂત્ર– ૯૫૪. પ્રતિસેવના, આલોચના દોષ, આલોચનાર્હ, સામાચારી, પ્રાયશ્ચિત્ત અને તપ. આ છ દ્વાર છે.. સૂત્ર– ૯૫૫. ભગવન્‌ ! પ્રતિસેવના(પ્રતિકુળ આચરણ) કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેદે છે – દર્પ્પ(અહંકાર), પ્રમાદ, અનાભોગ(અજાણતા), આતુર, આપત્તિ, સંકીર્ણ, સહસાકાર, ભય, પ્રદ્વેષ અને વિમર્શ આ દશ પ્રતિસેવના છે.. સૂત્ર– ૯૫૬. MISSING_TEXT_IN_ORIGINAL સૂત્ર–
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२५

उद्देशक-७ संयत Gujarati 963 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] दुविहे तवे पन्नत्ते, तं जहा–बाहिरए य, अब्भिंतरए य। से किं तं बाहिरए तवे? बाहिरए तवे छविहे पन्नत्ते, तं जहा–

Translated Sutra: સૂત્ર– ૯૬૩. તપ બે ભેદે છે – બાહ્ય અને અભ્યંતર. તે બાહ્ય તપ શું છે ? બાહ્ય તપ છ ભેદે છે. તે આ પ્રમાણે – સૂત્ર– ૯૬૪. અનશન, ઉણોદરી, ભિક્ષાચર્યા, રસપરિત્યાગ, કાયક્લેશ અને પ્રતિસંલીનતા. આ છ બાહ્ય તપ છે. સૂત્ર– ૯૬૫. તે અનશન શું છે ? બે ભેદે છે – ઇત્વરિક, યાવત્કથિત. તે ઇત્વરિક અનશન શું છે ? અનેક ભેદે છે, તે આ – ચતુર્થભક્ત, છઠ્ઠ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-४१ राशियुग्मं, त्र्योजराशि, द्वापर युग्मं राशि

उद्देशक-१ थी १९६ Gujarati 1079 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] भगवं गोयमे समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिण-पयाहिणं करेइ, करेत्ता वंदति नमंसति, वंदित्ता-नमंसित्ता एवं वयासी–एवमेयं भंते! तहमेयं भंते! अवितहमेयं भंते! असंदिद्धमेयं भंते! इच्छियमेयं भंते! पडिच्छियमेयं भंते! इच्छिय-पडिच्छियमेयं भंते! सच्चे णं एसमट्ठे, जे णं तुब्भे वदह त्ति कट्टु अपुव्ववयणा खलु अरहंता भगवंतो, समणं भगवं महावीरं वंदंति नमंसंति, वंदित्ता नमंसित्ता संजमेण तवसा अप्पाणं भावेमाणे विहरइ।

Translated Sutra: ગૌતમસ્વામીએ ભગવન્‌ મહાવીરને ત્રણ વખત આદક્ષિણ – પ્રદક્ષિણા કરીને, વાંદી – નમીને આમ કહ્યું – ભગવન્‌ ! આપ કહો છો, તે એમ જ છે, તે એમજ છે, અવિતથ છે, અસંદિગ્ધ છે, ઇચ્છિત છે, પ્રતિચ્છિત છે, ઇચ્છિત – પ્રતિચ્છિત છે. ભગવાન ! આપે કહ્યો તે આ અર્થ સત્ય છે. કેમ કે અરહંત ભગવંતો અપૂતિવચની હોય છે. ફરી શ્રમણ ભગવંત મહાવીરને વાંદી – નમીને,
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

उपसंहार

Gujarati 1080 Gatha Ang-05 View Detail
Mool Sutra: [गाथा] चुलसीतिसयसहस्सा पयाण पवरवरणाण-दंसीहिं। भावाभावमणंता पन्नत्ता एत्थमंगम्मि ॥

Translated Sutra: સૂત્ર– ૧૦૮૦. પ્રવર જ્ઞાનદર્શનધરે આ સૂત્રના ૮૪ લાખ પદો કહ્યા છે અને અનંતા ભાવાભાવ કહ્યા છે. સૂત્ર– ૧૦૮૧. ગુણ વિશાળ સંઘસમુદ્ર સદા જય પામે છે, જે જ્ઞાનરૂપી વિમલ – વિપુલ જળથી પરિપૂર્ણ છે, જેની તપ – નિયમ – વિનયરૂપી વેલા છે. જે સેંકડો હેતુરૂપ પ્રબળ વેગવાળો છે. સૂત્ર– ૧૦૮૨. ગૌતમાદિ ગણધરને નમસ્કાર થાઓ. ભગવતી વ્યાખ્યા
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

व्रत सामायिक आरोपणं

Gujarati 28 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] तत्तो तस्स महव्वयपव्वयभारोणमंतसीसस्स । सीसस्स समारोवइ सुगुरू वि महव्वए विहिणा ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૩
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

व्रत सामायिक आरोपणं

Gujarati 29 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] अह होज्ज देसविरओ सम्मत्तरओ रओ य जिनधम्मे । तस्स वि अणुव्वयाइं आरोविज्जंति सुद्धाइं ॥

Translated Sutra: હવે દેશવિરતિ શ્રાવક, સમકિતમાં રક્ત અને જિનવચન વિશે તત્પર હોય તેને પણ મરણ વખતે શુદ્ધ અણુવ્રત આરોપાય છે.
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

व्रत सामायिक आरोपणं

Gujarati 30 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] अनियाणोदारमणो हरिसवसविसट्टकंटयकरालो । पूएइ गुरुं संघं साहम्मियमायभत्तीए ॥

Translated Sutra: સૂત્ર– ૩૦. નિયાણા રહિત, ઉદાર ચિત્તવાળો, હર્ષને વશ વિકસિત રોમરાજીવાળો તે ગુરુ – સંઘ – સાધર્મિકની નિષ્કપટ પૂજા ભક્તિ કરે. સૂત્ર– ૩૧. જિનેન્દ્ર પ્રાસાદ, જિનબિંબ, ઉત્તમ પ્રતિષ્ઠા, પ્રશસ્ત પુસ્તક લખાવવા, સુતીર્થ અને તીર્થંકરની પૂજામાં શ્રાવક પોતાનું દ્રવ્ય વાપરે. સૂત્ર સંદર્ભ– ૩૦, ૩૧
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

व्रत सामायिक आरोपणं

Gujarati 31 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] नियदव्वमउव्वजिणिंदभवण-जिनबिंब-वरपइट्ठासु । वियरइ पसत्थपुत्थय-सुतित्थ-तित्थयरपूयासु ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૦
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

व्रत सामायिक आरोपणं

Gujarati 32 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] जइ सो वि सव्वविरईकयाणुराओ विसुद्धमइ-काओ । छिन्नसयणाणुराओ विसयविसाओ विरत्तो य ॥

Translated Sutra: સૂત્ર– ૩૨. જો તે સર્વવિરતિ વિશે પ્રીતિવાળો, વિશુદ્ધ મનકાયાવાળો, સ્વજનના અનુરાગ રહિત, વિષય ઉપર ખેદવાળો અને વિરક્ત હોય. સૂત્ર– ૩૩. તે સંથારા પ્રવ્રજ્યાને સ્વીકારે અને નિયમથી દોષરહિત સર્વ વિરતિ પ્રધાન સામાયિક ચારિત્ર સ્વીકારે. સૂત્ર સંદર્ભ– ૩૨, ૩૩
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

व्रत सामायिक आरोपणं

Gujarati 33 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] संथारयपव्वज्जं पवज्जई सो वि नियमनिरवज्जं । सव्वविरईपहाणं सामइयचरित्तमारुहइ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૨
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

आचरण, क्षमापना आदि

Gujarati 34 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] अह सो सामइयधरो १ पडिवन्नमहव्वओ य जो साहू २ । देसविरओ य ३ चरिमं ‘पच्चक्खामि’त्ति निच्छइओ ॥

Translated Sutra: સૂત્ર– ૩૪. હવે તે સામાયિક ચારિત્રધર અને મહાવ્રત અંગિકારકર્તા સાધુ તથા છેલ્લું પચ્ચક્‌ખાણ કરવાના નિશ્ચયવાળો દેશવિરતિ શ્રાવક. સૂત્ર– ૩૫. મોટા ગુણો વડે મહાન ગુરુના ચરણકમળમાં મસ્તક નમાવીને કહે છે – ભગવન્‌! આપની અનુમતિથી હું ભક્ત – પરિજ્ઞા સ્વીકારું છું. સૂત્ર સંદર્ભ– ૩૪, ૩૫
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

आचरण, क्षमापना आदि

Gujarati 35 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] गुरुगुणगुरुणो गुरुणो पयपंकयनमियमत्थओ भणइ । भयवं! भत्तपरिन्नं तुम्हाणुमयं पवज्जामि ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૪
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

आचरण, क्षमापना आदि

Gujarati 36 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] आराहणाए खेमं तस्सेव य अप्पणो य गणिवसहो । दिव्वेण निमित्तेणं पडिलेहइ इहरहा दोसा ॥

Translated Sutra: સૂત્ર– ૩૬. આરાધના વડે તેને(અનસન લેનારને અને પોતાને કલ્યાણ થાય તેમ દિવ્ય નિમિત્તથી જાણીને આચાર્ય અનશન કરાવે, સૂત્ર– ૩૭. નહીં તો (નિમિત્ત જોયા વિના લેવાય તો) દોષ લાગે. પછી ગુરુ ઉત્કૃષ્ટા સર્વે દ્રવ્યો તેને દેખાડીને ત્રિવિધ આહારના જાવજ્જીવ પચ્ચક્‌ખાણ કરાવે. સૂત્ર– ૩૮. તે જોઈને કાંઠે પહોંચેલા મારે આના વડે શું
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

आचरण, क्षमापना आदि

Gujarati 37 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] तत्तो भवचरिमं सो पच्चक्खाहि त्ति तिविहमाहारं । उक्कोसियाणि सव्वाणि तस्स दव्वाणि दंसेज्जा ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૬
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

आचरण, क्षमापना आदि

Gujarati 38 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] पासित्तु ताइं कोई तीरं पत्तस्सिमेहिं किं मज्झं? । देसं च कोइ भोच्चा संवेगगओ विचिंतेइ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૬
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

आचरण, क्षमापना आदि

Gujarati 39 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] किं च तं नोवभुत्तं मे परिणामासुई सुइं? । दिट्ठसारो सुहं झाइ चोयणेसाऽवसीयओ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૬
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

आचरण, क्षमापना आदि

Gujarati 40 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] उयरमलसोहणट्ठा समाहिपाणं मणुन्नमेसो वि । महुरं पज्जेयव्वो मंदं च विरेयणं खमओ ॥

Translated Sutra:
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

आचरण, क्षमापना आदि

Gujarati 41 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] एल-तय-नाग-केसर-तमालपत्तं ससक्करं दुद्धं । पाऊण कढियसीयल समाहिपाणं तओ पच्छा ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૪૦
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

आचरण, क्षमापना आदि

Gujarati 161 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] मुग्गिल्लगिरिम्मि सुकोसलो वि सिद्धत्थदइयओ भयवं । वग्घीए खज्जंतो पडिवन्नो उत्तमं अट्ठं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૦
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

आचरण, क्षमापना आदि

Gujarati 162 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] गोट्ठे पाओवगओ सुबंधुणा गोमए पलिवियम्मि । डज्झंतो चाणक्को पडिवन्नो उत्तमं अट्ठं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૦
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

आचरण, क्षमापना आदि

Gujarati 163 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] रोहीडगम्मि सत्तीहओ वि कुंचेण अग्गिनिवदइओ । तं वेयणमहियासिय पडिवन्नो उत्तमं अट्ठं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૦
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

आचरण, क्षमापना आदि

Gujarati 164 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] अवलंबिऊण सत्तं तुमं पि ता धीर! धीरयं कुणसु । भावेसु य नेगुन्नं संसारमहासमुद्दस्स ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૦
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

आचरण, क्षमापना आदि

Gujarati 165 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] जम्म-जरा-मरणजलो अणाइमं वसणसावयाइन्नो । जीवाण दुक्खहेऊ कट्ठं रोद्दो भवसमुद्दो ॥

Translated Sutra: જન્મ – જરા – મરણરૂપી પાણીવાળો, અનાદિ, શ્વાપદ આદિથી વ્યાપ્ત, જીવોને દુઃખના હેતુરૂપ ભવસમુદ્ર કષ્ટદાયી અને રૌદ્ર છે.
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

आचरण, क्षमापना आदि

Gujarati 166 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] धन्नो हं जेण मए अनोरपारम्मि भवसमुद्दम्मि । भवसयसहस्सदुलहं लद्धं सद्धम्मजाणमिणं ॥

Translated Sutra:
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

आचरण, क्षमापना आदि

Gujarati 167 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] एअस्स पभावेणं पालिज्जंतस्स सइपयत्तेणं । जम्मंतरे वि जीवा पावंति न दुक्ख-दोगच्चं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૬
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

मङ्गलं, ज्ञानमहत्ता

Gujarati 1 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] नमिऊण महाइसयं महानुभावं मुनिं महावीरं । भणिमो भत्तपरिण्णं नियभरणट्ठा परट्ठा य ॥

Translated Sutra: મહાઅતિશયવંત, મહાનુભાવ મુનિ મહાવીરસ્વામીને નમીને પોતાને અને બીજાને સ્મરણ કરવા માટે હું ભક્તપરિજ્ઞા કહીશ.
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

मङ्गलं, ज्ञानमहत्ता

Gujarati 2 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] भवगहणभमणरीणा लहंति निव्वुइसुहं जमल्लीणा । तं कप्पंद्दुमकाणणसुहयं जिणसासणं जयइ ॥

Translated Sutra: સંસારરૂપી ગહન વનમાં ભમતા, પીડાયેલા જીવે જેને આશરે મોક્ષ સુખને પામે છે, તે કલ્પવૃક્ષના ઉદ્યાન સમાન સુખને આપનારુ જૈન શાસન જયવંતુ વર્તે છે.
Bhaktaparigna ભક્તપરિજ્ઞા Ardha-Magadhi

मङ्गलं, ज्ञानमहत्ता

Gujarati 3 Gatha Painna-04 View Detail
Mool Sutra: [गाथा] मनुयत्तं जिनवयणं च दुल्लहं पाविऊण सप्पुरिसा! । सासयसुहिक्करसिएहिं नाणवसिएहिं होयव्वं ॥

Translated Sutra: દુર્લભ મનુષ્યત્વ અને જિનવચન પામી સત્પુરુષોએ શાશ્વતસુખના રસિક અને જ્ઞાનને વશવર્તી થવું જોઈએ
Showing 201 to 250 of 1495 Results