Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures
Search :

Search Results (45304)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 197 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] अक्खरसमं पदसमं, तालसमं लयसमं गहसमं निस्ससिउस्ससियसमं, संचारसमं सरा सत्त

Translated Sutra: જુઓ સૂત્ર ૧૯૦
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 207 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] पंचमी अवायाणे, छट्ठी सस्सामिवायणे सत्तमी सन्निहाणत्थे, अट्ठमाऽऽमंतणी भवे

Translated Sutra: જુઓ સૂત્ર ૨૦૫
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 208 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] तत्थ पढमा विभत्ती, निद्देसेसो इमो अहं त्ति बिइया पुण उवएसेभण कुणसु इमं तं त्ति

Translated Sutra: જુઓ સૂત્ર ૨૦૫
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 209 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] तइया करणम्मि कयाभणियं कयं तेण मए वा हंदि नमो साहाए, हवइ चउत्थी पयाणम्मि

Translated Sutra: જુઓ સૂત્ર ૨૦૫
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 210 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] अवनय गेण्ह एत्तो, इतो वा पंचमी अवायाणे छट्ठी तस्स इमस्स , गयस्स वा सामिसंबंधे

Translated Sutra: જુઓ સૂત્ર ૨૦૫
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 211 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] हवइ पुण सत्तमी तं, इमम्मि आधारकालभावे आमंतणी भवे अट्ठमी जह हे जुवाण! त्ति

Translated Sutra: જુઓ સૂત્ર ૨૦૫
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 212 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से तं अट्ठनामे

Translated Sutra: જુઓ સૂત્ર ૨૦૫
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 213 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं नवनामे? नवनामेनव कव्वरसा पन्नत्ता, तं जहा

Translated Sutra: નવનામનું સ્વરૂપ કેવું છે? નવનામમાં નવ કાવ્યરસ કહ્યા છે. તે પ્રમાણે છે . વીરરસ, . શૃંગારરસ, . અદ્‌ભુતરસ, . રૌદ્રરસ, . વ્રીડનકરસ લજ્જાનકરસ, . બિભત્સરસ, . હાસ્યરસ, . કરુણરસ, . પ્રશાંત રસ. સૂત્ર સંદર્ભ ૨૧૩, ૨૧૪
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 214 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] वीरो सिंगारो अब्भुओ रोद्दो होइ बोधव्वो वेलणओ बीभच्छो, हासो कलुणो पसंतो

Translated Sutra: જુઓ સૂત્ર ૨૧૩
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 215 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] तत्थ परिच्चायम्मि , तवचरणे सत्तुजणविणासे अननुसय-धिति-परक्कमलिंगो वीरो रसो होइ

Translated Sutra: પરિત્યાગમાં ગર્વ અને પશ્ચાત્તાપ હોય, તપશ્ચરણમાં ધૈર્ય અને શત્રુઓના વિનાશમાં પરાક્રમ હોય, વીરરસના લક્ષણો છે. વીરરસનું ઉદાહરણ સૂત્રકાર જણાવે છે કે રાજ્ય વૈભવનો પરિત્યાગ કરી દીક્ષિત બની, જેણે કામ, ક્રોધરૂપ મહાશત્રુઓનો નાશ કર્યો તે નિશ્ચયથી મહાવીર છે. સૂત્ર સંદર્ભ ૨૧૫, ૨૧૬
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 216 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] सो नाम महावीरो, जो रज्जं पयहिऊण पव्वइओ काम-क्कोह-महासत्तु-पक्खनिग्घायणं कुणइ

Translated Sutra: જુઓ સૂત્ર ૨૧૫
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 217 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] सिंगारो नाम रसो, रतिसंजोगाभिलाससंजणणो मंडण-विलास-विब्बोय-हास-लीला-रमणलिंगो

Translated Sutra: શૃંગારરસ રતિક્રીડાના કારણભૂત સાધનોના સંયોગની અભિલાષાનો જનક છે. મંડન, વિલાસ, વિબ્બોક, હાસ્ય, લીલા અને રમણ આદિ શૃંગારરસના લક્ષણ છે. શૃંગારરસનું બોધક ઉદાહરણ કામચેષ્ટાઓથી મનોહર કોઈ શ્યામા સોળ વરસની તરુણી, નાની ઘૂઘરીઓથી મુખરિત હોવાથી મધુર તથા યુવકોના હૃદયને ઉન્મત્ત કરનાર પોતાના કટિસૂત્રનું પ્રદર્શન કરે
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 218 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] महुरं विलास-ललियं, हिययुम्मादनकरं जुवाणाणं सामा सद्दुद्दामं, दाएती मेहलादामं

Translated Sutra: જુઓ સૂત્ર ૨૧૭
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 219 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] विम्हयकरो अपुव्वो, ऽनुभूयपुव्वो जो रसो होइ हरिसविसायुप्पत्तिलक्खणो अब्भुओ नाम

Translated Sutra: પૂર્વે અનુભવેલ હોય અથવા પૂર્વે અનુભવેલ એવા કોઈ વિસ્મયકારી આશ્ચર્યકારક પદાર્થને જોઈને જે આશ્ચર્ય થાય છે, તેનું નામ અદ્‌ભુતરસ છે. હર્ષ અને વિષાદની ઉત્પત્તિ અદ્‌ભુતરસનું લક્ષણ છે. તેનું ઉદાહરણ જીવલોકમાં તેનાથી અધિક અદ્‌ભુત બીજું શું હોઈ શકે કે જિનવચન દ્વારા ત્રિકાળ સંબંધી સમસ્ત પદાર્થો જણાય છે. ભયોત્પાદક
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 220 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] अब्भुयतरमिह एत्तो, अन्नं किं अत्थि जीवलोगम्मि जं जिनवयणेनत्था, तिकालजुत्ता वि नज्जंति

Translated Sutra: જુઓ સૂત્ર ૨૧૯
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 221 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] भयजणणरूव-सद्दंधकार-चिंता-कहासमुप्पन्नो संमोह-संभम-विसाय-मरणलिंगो रसो रोद्दो

Translated Sutra: જુઓ સૂત્ર ૨૧૯
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 222 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] भिउडी-विडंबियमुहा! संदट्ठोट्ठ! इय रुहिरमोकिन्ना हणसि पसुं असुरणिभा! भीमरसिय! अइरोद्द! रोद्दोसि

Translated Sutra: જુઓ સૂત્ર ૨૧૯
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 223 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] विनओवयार-गुज्झ-गुरुदार-मेरावइक्कमुप्पन्नो वेलणओ नाम रसो, लज्जासंकाकरणलिंगो

Translated Sutra: વિનય કરવા યોગ્ય માતા પિતા તેમજ ગુરુજનોનો વિનય કરવાથી, ગુપ્ત રહસ્યોને પ્રગટ કરવાથી, ગુરુપત્ની સાથે મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી વ્રીડનક લજ્જાનક. રસ ઉત્પન્ન થાય છે. લજ્જા અને શંકા ઉત્પન્ન થવી તે રસના લક્ષણ છે. વ્રીડનક લજ્જાનક રસનું ઉદાહરણ કોઈ વધૂ કહે છે. લૌકિક વ્યવહારથી વધુ લજ્જાસ્પદ બીજી કઈ વાત હોઈ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 224 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] किं लोइयकरणीओ, लज्जनीयतरं लज्जिया मो त्ति वारेज्जम्मि गुरुजनो, परिवंदइ जं वहूपोत्तिं

Translated Sutra: જુઓ સૂત્ર ૨૨૩
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 225 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] असुइ-कुणव-दुद्दंसण-संजोगब्भासगंधनिप्फन्नो निव्वेयविहिंसालक्खणो रसो होइ बीभत्सो

Translated Sutra: અશુચિ, મૃતશરીર તથા લાળ વગેરેથી વ્યાપ્ત ધૃણિત શરીરાદિ તેમજ દુર્દર્શનીય પદાર્થોને વારંવાર જોવા રૂપ અભ્યાસથી અથવા તેની ગંધથી બિભત્સ રસ ઉત્પન્ન થાય છે. નિર્વેદ અને અવિહિંસા તેના લક્ષણો છે. બિભત્સ રસનું ઉદાહરણ અપવિત્ર મળથી ભરેલું, અશુચિ વહેવડાવતા છિદ્રોથી વ્યાપ્ત, દુર્ગંધયુક્ત શરીર ગંદકી અપવિત્રતાનું
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 226 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] असुइमलभरियनिज्झर, सभावदुग्गंधिसव्वकालं पि धन्ना सरीरकलिं, बहुमलकलुसं विमुंचंति

Translated Sutra: જુઓ સૂત્ર ૨૨૫
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 227 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] रूव-वय-वेस-भासाविवरीयविलंबणासमुप्पन्नो हासो मनप्पहासो, पगासलिंगो रसो होइ

Translated Sutra: રૂપ, વય, વેષ અને ભાષાની વિપરીતતાથી હાસ્યરસ ઉત્પન્ન થાય છે. હાસ્યરસ મનને હર્ષિત કરે છે. મુખ, નેત્રનું વિકસિત થવું, અટ્ટહાસ્ય વગેરે તેના લક્ષણ છે. હાસ્યરસનું ઉદાહરણ સૂઈને પ્રાતઃકાલે ઊઠેલા, કાલિમાથી કાજળની રેખાઓથી મંડિત દિયરના મુખને જોઈને સ્તન યુગલના ભારથી, નમેલા મધ્યમ ભાગવાળી કોઈ યુવતી હી હી કરતી હસે છે. સૂત્ર
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 228 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] पासुत्त-मसीमंडिय-पडिबुद्धं देयरं पलोयंती ही! जह थण-भर-कंपण-पणमियमज्झा हवइ सामा

Translated Sutra: જુઓ સૂત્ર ૨૨૭
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 229 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] पियविप्पओग-बंध-वह-वाहि-विनिवाय-संभमुप्पन्नो सोइय-विलविय-पव्वाय-रुन्नलिंगो रसो करुणो

Translated Sutra: પ્રિયનો વિયોગ, બંધ, વધ, વ્યાધિ, વિનિપાત પુત્રાદિ મરણ, સંભ્રમ પરચક્રાદિના ભયથી કરુણરસ ઉત્પન્ન થાય છે. શોક, વિલાપ, અતિશય મ્લાનતા, રુદન વગેરે કરુણરસના લક્ષણ છે. કરુણરસનું ઉદાહરણ હે પુત્રી! પ્રિયતમના વિયોગમાં વારંવાર તેની અતિશય ચિંતાથી ક્લાન્ત, મુરઝાયેલું અને આંસુઓથી વ્યાપ્ત નેત્રવાળુ તારું મુખ દુર્બળ થઈ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 230 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] पज्झाय-किलामिययं, बाहागयपप्पुयच्छियं बहुसो तस्स विओगे पुत्तिय! दुब्बलयं ते मुहं जायं

Translated Sutra: જુઓ સૂત્ર ૨૨૯
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 231 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] निद्दोसमण-समाहाणसंभवो जो पसंतभावेणं अविकारलक्खणो सो, रसो पसंतो त्ति नायव्वो

Translated Sutra: નિર્દોષ હિંસાદિ દોષ રહિત, મનની સમાધિ અને પ્રશાંત ભાવથી જે ઉત્પન્ન થાય છે તથા અવિકાર જેનું લક્ષણ છે તે પ્રશાંત રસ જાણવો. પ્રશાંત રસનું ઉદાહરણ સ્વાભાવિક રૂપે નિર્વિકાર, વિષયોના અવલોકનની ઉત્સુકતાના ત્યાગથી ઉપશાંત, ક્રોધાદિ દોષના ત્યાગથી પ્રશાંત, સૌમ્ય દૃષ્ટિથી યુક્ત મુનિનું મુખકમળ અહો! વાસ્તવમાં અતીવ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 232 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] सब्भाव-निव्विगारं, उवसंत-पसंत-सोमदिट्ठीयं ही! जह मुणिणो सोहइ, मुहकमलं पीवरसिरीयं

Translated Sutra: જુઓ સૂત્ર ૨૩૧
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 233 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] एए नव कव्वरसा, बत्तीसदोसविहिसमुप्पन्ना गाहाहिं मुणेयव्वा, हवंति सुद्धा मीसा वा

Translated Sutra: ગાથાઓ દ્વારા કહેવાયેલ નવ કાવ્યરસો અલીકતા વગેરે બત્રીસ દોષરહિત વિધિથી ઉત્પન્ન થાય છે. રસ ક્યાંક શુદ્ધ હોય છે તો ક્યાંક મિશ્રિતરૂપે હોય છે. રીતે નવરસ અને સાથે નવનામનું વક્તવ્ય પૂર્ણ થયું. સૂત્ર સંદર્ભ ૨૩૩, ૨૩૪
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 234 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से तं नवनामे

Translated Sutra: જુઓ સૂત્ર ૨૩૩
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 235 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं दसनामे? दसनामे दसविहे पन्नत्ते, तं जहा. गोण्णे . नोगोण्णे . आयाणपएणं . पडिवक्खपएणं . पाहन्नयाए . अनाइसिद्धंतेणं . नामेणं . अवयवेणं . संजोगेणं १०. पमाणेणं से किं तं गोण्णे? गोण्णेखमतीति खमणो, तवतीति तवणो, जलतीति जलणो, पवतीति पवणो से तं गोण्णे से किं तं नोगोण्णे? नोगोण्णेअकुंतो सकुंतो, अमुग्गो समुग्गो, अमुद्दो समुद्दो, अलालं पलालं, अकुलिया सकुलिया, नो पलं असतीति पलासो, अमाइवाहए माइवाहए, अबीयवावए बीयवावए, नो इंदं गोवयतीति इंदगोवए से तं नोगोण्णे से किं तं आयाणपएणं? आयाणपएणंआवंती चाउरंगिज्जं असंखयं जन्नइज्जं पुरिसइज्जं एलइज्जं वीरियं धम्मो

Translated Sutra: [] દસનામના દસ પ્રકાર કહ્યા છે, તે પ્રમાણે છે . ગૌણનામ, . નોગૌણનામ, . આદાનપદ નિષ્પન્ન નામ, . પ્રતિપક્ષપદ નિષ્પન્નનામ, . પ્રધાનપદ નિષ્પન્નનામ, . અનાદિ સિદ્ધાંત નિષ્પન્નનામ, . નામનિષ્પન્નનામ . અવયવ નિષ્પન્નનામ, . સંયોગ નિષ્પન્નનામ, ૧૦. પ્રમાણ નિષ્પન્નનામ. [] ગુણનિષ્પન્ન ગૌણનામ. નામનું સ્વરૂપ કેવું છે ? ક્ષમાગુણયુક્ત
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 236 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] सिंगी सिही विसाणी, दाढी पक्खी खुरी नही वाली दुपय चउप्पय बहुपय, नंगूली केसरी ककुही

Translated Sutra: અવયવ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? અવયવનિષ્પન્ન નામ પ્રમાણે છે શૃંગી, શિખી, વિષાણી, દંષ્ટ્રી, પક્ષી, ખુરી, નખી, વાલી, દ્વિપદ, ચતુષ્પદ, બહુપદ, લાંગૂલી, કેશરી, કકુદી તથા પરિકર બંધન વિશિષ્ટ રચનાયુક્ત વસ્ત્ર પરિધાન કરનાર, કમર કસનાર યોદ્ધા નામથી ઓળખાય છે. વિશિષ્ટ પ્રકારના વસ્ત્ર પહેરનાર મહિલા છે, તેમ મહિલા
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 237 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] परियरबंधेण भडं, जाणेज्जा महिलियं निवसणेणं सित्थेण दोणपायं, कविं एगाए गाहाए

Translated Sutra: જુઓ સૂત્ર ૨૩૬
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 238 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से तं अवयवेणं से किं तं संजोगेणं? संजोगे चउव्विहे पन्नत्ते, तं जहादव्वसंजोगे खेत्तसंजोगे कालसंजोगे भावसंजोगे से किं तं दव्वसंजोगे? दव्वसंजोगे तिविहे पन्नत्ते, तं जहासचित्ते अचित्ते मीसए से किं तं सचित्ते? सचित्ते-गोहिं गोमिए, महिसीहिं माहिसिए, ऊरणीहिं ऊरणिए, उट्टीहिं उट्टिए से त्तं सचित्ते से किं तं अचित्ते? अचित्तेछत्तेण छत्ती, दंडेण दंडी, पडेण पडी, घडेण घडी, कडेण कडी से त्तं अचित्ते से किं तं मीसए? मीसएहलेणं हालिए, सगडेणं सागडिए, रहेणं रहिए, नावाए नाविए से तं मीसए से तं दव्वसंजोगे से किं तं खेत्तसंजोगे? खेत्तसंजोगेभारहे एरवए हेमवए हेरन्नवए

Translated Sutra: સૂત્ર ૨૩૮. [] સંયોગ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે? સંયોગનિષ્પન્ન નામના ચાર પ્રકાર છે, તે પ્રમાણે છે . દ્રવ્ય સંયોગ, . ક્ષેત્ર સંયોગ, . કાળ સંયોગ અને . ભાવ સંયોગ. [] દ્રવ્ય સંયોગ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્ય સંયોગ નિષ્પન્ન નામ ત્રણ પ્રકારના કહ્યા છે. તે પ્રમાણે છે . સચિત્ત દ્રવ્ય સંયોગ નિષ્પન્ન
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 239 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] नक्खत्त-देवय-कुले, पासंड-गणे जीवियाहेउं आभिप्पाइयनामे, ठवणानामं तु सत्तविहं

Translated Sutra: જુઓ સૂત્ર ૨૩૮
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 240 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं नक्खत्तनामे? नक्खत्तनामेकत्तियाहिं जाएकत्तिए कत्तियादिन्ने कत्तियाधम्मे कत्तियासम्मे कत्तियादेवे कत्तियादासे कत्तियासेणे कत्तियारक्खिए रोहिणीहिं जाएरोहिणिए रोहिणिदिन्ने रोहिणिधम्मे रोहिणिसम्मे रोहिणिदेवे रोहिणि-दासे रोहिणिसेणे रोहिणिरक्खिए एवं सव्वनक्खत्तेसु नामा भाणियव्वा एत्थ संगहणिगाहाओ

Translated Sutra: નક્ષત્ર નામનું સ્વરૂપ કેવું છે ? નક્ષત્રના આધારે સ્થાપિત નામ નક્ષત્રનામ કહેવાય છે. તે પ્રમાણે, કૃતિકાનક્ષત્રમાં જન્મેલ બાળકનું કૃતિક કાર્તિક, કૃતિકાદત્ત, કૃતિકાધર્મ, કૃતિકાદેવ, કૃતિકાદાસ, કૃતિકાસેન, કૃતિકા રક્ષિત વગેરે નામ રાખવા. રોહિણીમાં જન્મેલનું રોહિણેય, રોહિણીદત્ત, રોહિણીધર્મ, રોહિણીશર્મ, રોહિણીદેવ,
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 241 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] . कत्तिय . रोहिणि . मिगसिर, . अद्दा . पुणव्वसू . पुस्से तत्तो . अस्सिलेसा, . मघाओ .-१०. दो फग्गुणीओ

Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૦
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 242 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] ११. हत्थो १२. चित्ता १३. साती, १४. विसाहा तह होइ १५. अनुराहा १६ जेट्ठा १७. मूलो १८. पुव्वासाढा तह १९. उत्तरा चेवा

Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૦
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 243 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] २०. अभिई २१. सवण २२. घणिट्ठा, २३. सतभिसया २४.-२५. दो होंति भद्दवया २६. रेवति २७. अस्सिणि २८. भरणि, एसा नक्खत्तपरिवाडी

Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૦
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 244 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से तं नक्खत्तनामे से किं तं देवयानामे? देवयनामे अग्गिदेवयाहिं जाए अग्गिए अग्गिदिन्ने अग्गिधम्मे अग्गि-सम्मे अग्गिदेवे अग्गिदासे अग्गिसेने अग्गिरक्खिए एवं सव्वनक्खत्तदेवयानामा भाणियव्वा एत्थं पि संगहणिगाहाओ

Translated Sutra: દેવનામનું સ્વરૂપ કેવું છે ? નક્ષત્રના અધિષ્ઠાતા દેવના નામ ઉપરથી નામ સ્થાપવામાં આવે તો તે દેવનામ કહેવાય. જેમ કે કૃતિકા નક્ષત્રના અધિષ્ઠાતા દેવ અગ્નિ છે. અગ્નિ દેવથી અધિષ્ઠિત નક્ષત્રમાં જન્મેલ બાળકનું નામ આગ્નિક, અગ્નિદત્ત, અગ્નિધર્મ, અગ્નિશર્મ, અગ્નિદાસ, અગ્નિસેન, અગ્નિરક્ષિત વગેરે રાખવું. પ્રમાણે અન્ય
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 245 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] अग्गि पयावइ सोमे, रुद्दे अदिती बहस्सई सप्पे पिति भग १० अज्जम ११ सविया, १२ तट्ठा १३ वाऊ १४ इंदग्गी

Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૪
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 246 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] १५ मित्तो १६ इंदो १७ निरती, १८ आऊ १९ विस्सो २० बंभ २१ विण्हू २२ वसु २३ वरुण २४ अय २५ विवद्धी, २६ पुस्से २७ आसे २८ जमे चेव

Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૪
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 247 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से तं देवयानामे से किं तं कुलनामे? कुलनामे उग्गे भोगे राइन्ने खत्तिए इक्खागे नाते कोरव्वे से तं कुलनामे से किं तं पासंडनामे? पासंडनामेसमणे पंडरंगे भिक्खू कावालिए तावसे परिव्वायगे से तं पासंडनामे से किं तं गणनामे? गणनामेमल्ले मल्लदिन्ने मल्लधम्मे मल्लसम्मे मल्लदेवे मल्लदासे मल्लसेणे मल्लरक्खिए से तं गणनामे से किं तं जीवियानामे? जीवियानामेअवकरए उक्कुरुडए उज्झियए कज्जवए सुप्पए से तं जीवियानामे से किं तं आभिप्पाइयनामे? आभिप्पाइयनामेअंबए निंबए बबुलए पलासए सिणए पीलुए करीरए से तं आभिप्पाइयनामे से तं ठवणप्पमाणे से किं तं दव्वप्पमाणे? दव्वप्पमाणे

Translated Sutra: [ ] કુળનામનું સ્વરૂપ કેવું છે ? જે નામનો આધાર કુળ હોય તે નામ કુળનામ કહેવાય છે. જેમ કે ઉગ્ર, ભોગ, રાજન્ય, ક્ષત્રિય, ઇક્ષ્વાકુ, જ્ઞાત, કૌરવ્ય વગેરે. [] પાષંડનામનું સ્વરૂપ કેવું છે? શ્રમણ, પાંડુરંગ, ભિક્ષુ, કાપાલિક, તાપસ, પરિવ્રાજક, તે પાષંડનામ જાણવા. [] ગણનામનું સ્વરૂપ કેવું છે ? ગણના આધારે જે નામ સ્થાપિત થાય તે ગણનામ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 248 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] . दंदे . बहुव्वीही, . कम्मधारए . दिऊ तहा . तप्पुरिस . व्वईभावे, . एगसेसे सत्तमे

Translated Sutra: સામાસિક ભાવપ્રમાણ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? સામાસિક નામ નિષ્પન્નતાના કારણરૂપ સમાસ સાત છે, તે પ્રમાણે છે . દ્વન્દ્વ, . બહુવ્રીહિ, . કર્મધારય, . દ્વિગુ, . તત્પુરુષ, . અવ્યયીભાવ, . એકશેષ.
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 249 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं दंदे? दंदेदन्ताश्च ओष्ठौ दन्तोष्ठम्‌, स्तनौ उदरं स्तनोदरम्‌, वस्त्रं पात्रं वस्त्रपात्रम्‌, अश्वाश्च महिषाश्च अश्वमहिषम्‌, अहिश्च नकुलश्च अहिनकुलम्‌ से तं दंदे से किं तं बहुव्वीही? बहुव्वीहीफुल्ला जम्मि गिरिम्मि कुडय-कयंबा सो इमो गिरी फुल्लिय-कुडय-कयंबो से तं बहुव्वीही से किं तं कम्मधारए? कम्मधारएधवलो वसहो धवलवसहो, किण्हो मिगो किण्हमिगो, सेतो पडो सेतपडो, रत्तो पडो रत्तपडो से तं कम्मधारए से किं तं दिगू? दिगूतिन्नि कडुयाणि तिकडुयं, तिन्नि महुराणि तिमहुरं, तिन्नि गुणा तिगुणं, तिन्नि पुराणि तिपुरं, तिन्नि सराणि तिसरं, तिन्नि पुक्खराणि

Translated Sutra: [] દ્વન્દ્વ સમાસનું સ્વરૂપ કેવું છે ? દ્વન્દ્વ સમાસના ઉદાહરણો દાંત અને ઔષ્ટ હોઠ તે દંતોષ્ઠ, સ્તનો અને ઉદર તે સ્તનોદર, વસ્ત્ર અને પાત્ર તે વસ્ત્રપાત્ર, અશ્વ અને મહિષ તે અશ્વમહિષ, સાપ અને નોળિયો તે સાપનોળિયો. દ્વન્દ્વ સમાસ છે. [] બહુવ્રીહિ સમાસનું સ્વરૂપ કેવું છે ? બહુવ્રીહિ સમાસમાં પર્વત ઉપર વિકસિત કુટજ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 250 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] . कम्मे . सिप्प . सिलोए, . संजोग . समीवओ . संजूहे इस्सरिया . वच्चेण , तद्धितनामं तु अट्ठविहं

Translated Sutra: તદ્ધિત નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ?. કર્મ, . શિલ્પ, . શ્લોક, . સંયોગ, . સમીપ . સંયૂથ, . ઐશ્વર્ય, . અપત્ય. તદ્ધિત નિષ્પન્ન નામના આઠ પ્રકાર જાણવા.
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 251 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं कम्मनामे? कम्मनामेदोसिए सोत्तिए कप्पासिए भंडवेयालिए कोलालिए से तं कम्मनामे से किं तं सिप्पनामे? सिप्पनामेवत्थिए तंतिए तुन्नाए तंतुवाए पट्टकारे देअडे वरुडे मुंजकारे कट्ठकारे छत्तकारे वज्झकारे पोत्थकारे चित्तकारे दंतकारे लेप्पकारे कोट्टिमकारे से तं सिप्पनामे से किं तं सिलोगनामे? सिलोगनामेसमणे माहणे सव्वातिही से तं सिलोगनामे से किं तं संजोगनामे? संजोगनामेरण्णो ससुरए, रण्णो जामाउए, रण्णो साले, रण्णो भाउए, रण्णो भगिणीवई से तं संजोगनामे से किं तं समीवनामे? समीवनामेगिरिस्स समीवे नगरं गिरिनगरं, विदिसाए समीवे नगरं वेदिसं, वेन्नाए समीवे

Translated Sutra: [] કર્મનામનું સ્વરૂપ કેવું છે ? કર્મનામ તદ્ધિતના ઉદાહરણ છે દૌષ્યિક વસ્ત્રના વેપારી, સૌત્રિક સૂતરના વેપારી, કાર્પાસિક કપાસના વેપારી, સૂત્રવૈયાલિક સૂતર વેચનાર, ભાંડવૈયાલિક વાસણ વેચનાર, કૌલાલિક માટીના વાસણ વેચનાર. સર્વ તદ્ધિત કર્મનામ છે. [] શિલ્પ નામનું સ્વરૂપ કેવું છે ? શિલ્પનામ તદ્ધિતના ઉદાહરણ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 252 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं पमाणे? पमाणे चउव्विहे पन्नत्ते, तं जहा. दव्वप्पमाणे . खेत्तप्पमाणे . कालप्पमाणे . भावप्पमाणे

Translated Sutra: પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? પ્રમાણના ચાર પ્રકાર છે, તે . દ્રવ્યપ્રમાણ, . ક્ષેત્રપ્રમાણ, . કાળ પ્રમાણ અને . ભાવપ્રમાણ.
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 253 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं दव्वप्पमाणे? दव्वप्पमाणे दुविहे पन्नत्ते, तं जहापएसनिप्फन्ने विभागनिप्फन्ने से किं तं पएसनिप्फन्ने? पएसनिप्फन्नेपरमाणुपोग्गले दुपएसिए जाव दसपएसिए संखेज्ज-पएसिए असंखेज्जपएसिए अनंतपएसिए से तं पएसनिप्फन्ने से किं तं विभागनिप्फन्ने? विभागनिप्फन्ने पंचविहे पन्नत्ते, तं जहा. माने . उम्माने . ओमाने . गणिमे . पडिमाणे से किं तं माने? माणे दुविहे पन्नत्ते, तं जहाधन्नमाणप्पमाणे रसमाणप्पमाणे से किं तं धन्नमाणप्पमाणे? धन्नमाणप्पमाणेदो असतीओ पसती दो पसतीओ सेतिया, चत्तारि सेतियाओ कुलओ, चत्तारि कुलया पत्थो, चत्तारि पत्थया आढगं, चत्तारि

Translated Sutra: સૂત્ર ૨૫૩. [] દ્રવ્યપ્રમાણનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્યપ્રમાણના બે પ્રકાર છે, તે પ્રમાણે છે પ્રદેશ નિષ્પન્ન અને વિભાગ નિષ્પન્ન. પ્રદેશ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણનું સ્વરૂપ કેવું છે ? પરમાણુ પુદ્‌ગલ, બે પ્રદેશો, યાવત્‌ દસ પ્રદેશો, સંખ્યાત પ્રદેશો, અસંખ્યાત પ્રદેશો અને અનંત પ્રદેશોથી જે નિષ્પન્ન થાય છે, તે પ્રદેશ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 254 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] दंडं धणुं जुगं नालियं , अक्खं मुसलं चउहत्थं दसनालियं रज्जुं, वियाण ओमाणसन्नाए

Translated Sutra: જુઓ સૂત્ર ૨૫૩
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 255 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] वत्थुम्मि हत्थमेज्जं, खित्ते दंडं धणुं पंथम्मि खायं नालियाए, वियाण ओमाणसन्नाए

Translated Sutra: જુઓ સૂત્ર ૨૫૩
Showing 2001 to 2050 of 45304 Results