Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (45304)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 97 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] नेगम-ववहाराणं आनुपुव्विदव्वाणं अंतरं कालओ केवच्चिरं होइ? एगदव्वं पडुच्च जहन्नेणं एगं समयं, उक्कोसेणं अनंतं कालं नाणादव्वाइं पडुच्च नत्थि अंतरं नेगम-ववहाराणं अनानुपुव्विदव्वाणं अंतरं कालओ केवच्चिरं होइ? एगदव्वं पडुच्च जहन्नेणं एगं समयं, उक्कोसेणं असंखेज्जं कालं नानादव्वाइं पडुच्च नत्थि अंतरं नेगम-ववहाराणं अवत्तव्वगदव्वाणं अंतरं कालओ केवच्चिरं होइ? एगदव्वं पडुच्च जहन्नेणं एगं समयं, उक्कोसेणं अनंतं कालं नाणादव्वाइं पडुच्च नत्थि अंतरं

Translated Sutra: નૈગમ વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્યોનું અંતર વિરહકાળ. કેટલું છે? એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળનું અંતર છે. અનેક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી. નૈગમ વ્યવહાર નય સંમત અનાનુપૂર્વી દ્રવ્યોનું અંતર કેટલું છે ? એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 98 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] नेगम-ववहाराणं आनुपुव्विदव्वाइं सेसदव्वाणं कइ भागे होज्जाकिं संखेज्जइभागे होज्जा? असंखेज्जइभागे होज्जा? संखेज्जेसु भागेसु होज्जा? असंखेज्जेसु भागेसु होज्जा? नो संखेज्जइभागे होज्जा, नो असंखेज्जइभागे होज्जा, नो संखेज्जेसु भागेसु होज्जा, नियमा असंखेज्जेसु भागेसु होज्जा नेगम-ववहाराणं अनानुपुव्विदव्वाइं सेसदव्वाणं कइ भागे होज्जा किं संखेज्जइभागे होज्जा? असंखेज्जइभागे होज्जा? संखेज्जेसु भागेसु होज्जा? असंखेज्जेसु भागेसु होज्जा? नो संखेज्जइभागे होज्जा, असंखेज्जइभागे होज्जा, नो संखेज्जेसु भागेसु होज्जा, नो असंखेज्जेसु भागेसु होज्जा एवं अवत्तव्वगदव्वाणि

Translated Sutra: નૈગમ વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્યોના કેટલામા ભાગે છે ? શું સંખ્યાતમા ભાગે, અસંખ્યાતમા ભાગે, સંખ્યાત ભાગોમાં કે અસંખ્યાત ભાગોમાં છે ? આનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્યોના અસંખ્યાતમા ભાગ, અસંખ્યાતમા ભાગ કે સંખ્યાત ભાગોમાં નથી પરંતુ નિયમા નિશ્ચયથી. અસંખ્યાત ભાગોમાં છે. નૈગમ વ્યવહાર નય સંમત અનાનુપૂર્વી
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 99 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] नेगम-ववहाराणं आनुपुव्विदव्वाइं कयरम्मि भावे होज्जाकिं उदइए भावे होज्जा? उवसमिए भावे होज्जा? खइए भावे होज्जा? खओवसमिए भावे होज्जा? पारिणामिए भावे होज्जा? सन्निवाइए भावे होज्जा? नियमा साइपारिणामिए भावे होज्जा एवं दोन्नि वि

Translated Sutra: નૈગમ વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્ય કયા ભાવમાં વર્તે છે ? . ઔદયિક, . ઔપશમિક, . ક્ષાયિક, . ક્ષાયોપશમિક, . પારિણામિક કે . સાન્નિપાતિક ભાવમાં હોય છે ? સમસ્ત આનુપૂર્વી દ્રવ્ય નિયમા સાદિ પારિણામિક ભાવમાં હોય છે. અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય માટે પણ પ્રમાણે જાણવુ અર્થાત્‌ તે પણ સાદિ પારિણામિક ભાવમાં વર્તે
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 100 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] एएसि णं नेगम-ववहाराणं आनुपुव्विदव्वाणं अनानुपुव्विदव्वाणं अवत्तव्वगदव्वाण दव्वट्ठयाए पएसट्ठयाए दव्वट्ठपएसट्ठयाए कयरे कयरेहिंतो अप्पा वा? बहुया वा? तुल्ला वा? विसेसाहिया वा? सव्वत्थोवाइं नेगम-ववहाराणं अवत्तव्वगदव्वाइं दव्वट्ठयाए, अनानुपुव्विदव्वाइं दव्वट्ठयाए विसेसाहियाइं, आनुपुव्विदव्वाइं दव्वट्ठयाए असंखेज्जगुणाइं पएसट्ठयाएसव्वत्थोवाइं नेगम-ववहाराणं अनानुपुव्विदव्वाइं अपएसट्ठयाए, अवत्तव्वग-दव्वाइं पएसट्ठयाए विसेसाहियाइं, आनुपुव्विदव्वाइं पएसट्ठयाए अनंतगुणाइं दव्वट्ठ-पएसट्ठयाएसव्वत्थोवाइं नेगम-ववहाराणं अवत्तव्वगदव्वाइं दव्वट्ठयाए,

Translated Sutra: ભગવન્‌ ! નૈગમ વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્યો, અનાનુપૂર્વી દ્રવ્યો અને અવક્તવ્ય દ્રવ્યોમાંથી દ્રવ્યાર્થથી, પ્રદેશાર્થથી અને દ્રવ્ય પ્રદેશાર્થથી કોણ કોનાથી અલ્પ, અધિક, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! દ્રવ્યાપેક્ષાએ અવક્તવ્ય દ્રવ્ય સર્વથી થોડા છે, તેના કરતા અનાનુપૂર્વી દ્રવ્યો દ્રવ્યાર્થથી વિશેષાધિક
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 101 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं संगहस्स अनोवनिहिया दव्वानुपुव्वी? संगहस्स अनोवनिहिया दव्वानुपुव्वी पंचविहा पन्नत्ता, तं जहा. अट्ठपयपरूवणया . भंगसमुक्कित्तणया . भंगोवदंसणया . समोयारे . अनुगमे

Translated Sutra: સંગ્રહનય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? સંગ્રહ નય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના પાંચ પ્રકાર કહ્યા છે, તે પ્રમાણે છે . અર્થપદ પ્રરૂપણા, . ભંગસમુત્કીર્તનતા, . ભંગોપ દર્શનતા, . સમવતાર, . અનુગમ.
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 102 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं संगहस्स अट्ठपयपरूवणया? संगहस्स अट्ठपयपरूवणया तिपएसिया आनुपुव्वी चउपएसिया आनुपुव्वी जाव दसपए-सिया आनुपुव्वी संखेज्जपएसिया आनुपुव्वी असंखेज्जपएसिया आनुपुव्वी अनंतपएसिया आनु-पुव्वी परमाणु-पोग्गला अनानुपुव्वी दुपएसिया अवत्तव्वए से तं संगहस्स अट्ठपयपरूवणया

Translated Sutra: સંગ્રહ નય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે ? સંગ્રહ નય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ પ્રમાણે છે ત્રિપ્રદેશી સ્કંધ આનુપૂર્વી છે, ચતુષ્પ્રદેશી સ્કંધ આનુપૂર્વી છે યાવત્‌ દસ પ્રદેશી સ્કંધ આનુપૂર્વી, સંખ્યાત પ્રદેશી સ્કંધ આનુપૂર્વી, અસંખ્યાતપ્રદેશી સ્કંધ આનુપૂર્વી અને અનંતપ્રદેશી સ્કંધ આનુપૂર્વી
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 103 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] एयाए णं संगहस्स अट्ठपयपरूवणयाए किं पओयणं? एयाए णं संगहस्स अट्ठपयपरूवणयाए भंगसमुक्कित्तणया कीरइ से किं तं संगहस्स भंगसमुक्कित्तणया? संगहस्स भंगसमुक्कित्तणया. अत्थि आनुपुव्वी . अत्थि अनानुपुव्वी . अत्थि अवत्तव्वए अहवा . अत्थि आनुपुव्वी अनानुपुव्वी अहवा . अत्थि आनुपुव्वी अवत्तव्वए अहवा . अत्थि अनानुपुव्वी अवत्तव्वए अहवा . अत्थि आनुपुव्वी अनानुपुव्वी अवत्तव्वए एवं एए सत्त भंगा से तं संगहस्स भंगसमुक्कित्तणया एयाए णं संगहस्स भंगसमुक्कित्तणयाए किं पओयणं? एयाए णं संगहस्स भंगसमुक्कि-त्तणयाए भंगोवदंसणया कीरइ

Translated Sutra: વર્ણન સૂત્ર સંદર્ભ: [] સંગ્રહ નય સંમત અર્થપદ પ્રરૂપણાનું પ્રયોજન શું છે ? સંગ્રહ નય સંમત અર્થપદ પ્રરૂપણા દ્વારા સંગ્રહ નય સંમત ભંગસમુત્કીર્તનતા કરવામાં આવે છે. સંગ્રહ નય સંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ કેવું છે ? ભંગોના નામોનું કથન કરવું તે ભંગ સમુત્કીર્તનતા કહેવાય છે. સંગ્રહ નય સંમત ભંગોનું કથન પ્રમાણે
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 104 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं संगहस्स भंगोवदंसणया? संगहस्स भंगोवदंसणया. तिपएसिया आनुपुव्वी . परमाणुपोग्गला अनानुपुव्वी . दुपएसिया अवत्तव्वए अहवा . तिपएसिया परमाणुपोग्गला आनुपुव्वी अनानुपुव्वी अहवा . तिप-एसिया दुपएसिया आनुपुव्वी अवत्तव्वए अहवा . परमाणुपोग्गला दुपएसिया अनानुपुव्वी अवत्तव्वए अहवा . तिपएसिया परमाणुपोग्गला दुपएसिया आनुपुव्वी अनानुपुव्वी अवत्तव्वए [एवं एए सत्त भंगा?] से तं संगहस्स भंगोवदंसणया

Translated Sutra: સૂત્ર ૧૦૪. સંગ્રહ નય સંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે ? ભંગોના નામ વાચ્યાર્થ સહિત બતાવવા તે ભંગોપદર્શનતા કહેવાય છે. અર્થ સહિત તે ભંગો પ્રમાણે બને છે. અસંયોગી ત્રણ ભંગ . ત્રિપ્રદેશી સ્કંધ આનુપૂર્વી છે. . પરમાણુ પુદ્‌ગલ અનાનુપૂર્વી છે. . દ્વિપ્રદેશી સ્કંધ અવક્તવ્ય છે. દ્વિસંયોગી ત્રણ ભંગ . ત્રિપ્રદેશી
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 105 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं संगहस्स समोयारे? समोयारेसंगहस्स आनुपुव्विदव्वाइं कहिं समोयरंति? किं आनुपुव्विदव्वेहिं समोयरंति? अनानुपुव्विदव्वेहिं समोयरंति? अवत्तव्वगदव्वेहिं समोयरंति? संगहस्स आनुपुव्विदव्वाइं आनुपुव्विदव्वेहिं समोयरंति, नो अनानुपुव्विदव्वेहिं समोयरंति, नो अवत्तव्वगदव्वेहिं समोयरंति एवं दोन्नि वि सट्ठाणे समोयरंति से तं समोयारे

Translated Sutra: જુઓ સૂત્ર ૧૦૪
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 106 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं अनुगमे? अनुगमे अट्ठविहे पन्नत्ते, तं जहा

Translated Sutra: જુઓ સૂત્ર ૧૦૪
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 107 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] . संतपयपरूवणया, . दव्वपमाणं . खेत्त . फुसणा . कालो . अंतरं . भाग . भाव अप्पाबहुं नत्थि

Translated Sutra: જુઓ સૂત્ર ૧૦૪
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 108 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] संगहस्स आनुपुव्विदव्वाइं किं अत्थि? नत्थि? नियमा अत्थि एवं दोन्नि वि संगहस्स आनुपुव्विदव्वाइं किं संखेज्जाइं? असंखेज्जाइं? अनंताइं? नो संखेज्जाइं नो असंखेज्जाइं नो अनंताइं, नियमा एगो रासी एवं दोन्नि वि संगहस्स आनुपुव्विदव्वाइं लोगस्स कति भागे होज्जाकिं संखेज्जइभागे होज्जा? असंखे-ज्जइभागे होज्जा? संखेज्जेसु भागेसु होज्जा? असंखेज्जेसु भागेसु होज्जा? सव्वलोए होज्जा? नो संखेज्जइभागे होज्जा, नो असंखेज्जइभागे होज्जा, नो संखेज्जेसु भागेसु होज्जा, नो असंखेज्जेसु भागेसु होज्जा, नियमा सव्वलोए होज्जा एवं दोन्नि वि संगहस्स आनुपुव्विदव्वाइं लोगस्स कति

Translated Sutra: જુઓ સૂત્ર ૧૦૪
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 109 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं ओवनिहिया दव्वानुपुव्वी? ओवनिहिया दव्वानुपुव्वी तिविहा पन्नत्ता, तं जहापुव्वानुपुव्वी पच्छानुपुव्वी अनानुपुव्वी

Translated Sutra: ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના ત્રણ પ્રકાર છે. તે પ્રમાણે છે . પૂર્વાનુપૂર્વી, . પશ્ચાનુપૂર્વી, . અનનુપૂર્વી.
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 110 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं पुव्वानुपुव्वी? पुव्वानुपुव्वीधम्मत्थिकाए अधम्मत्थिकाए आगासत्थिकाए जीवत्थिकाए पोग्गलत्थिकाए अद्धासमए से तं पुव्वानुपुव्वी से किं तं पच्छानुपुव्वी? पच्छानुपुव्वीअद्धासमए पोग्गलत्थिकाए जीवत्थिकाए आगास-त्थिकाए अधम्मत्थिकाए धम्मत्थिकाए से तं पच्छानुपुव्वी से किं तं अनानुपुव्वी? अनानुपुव्वीएयाए चेव एगाइयाए एगुत्तरियाए छगच्छगयाए सेढीए अन्नमन्नब्भासो दुरूवूणो से तं अनानुपुव्वी

Translated Sutra: પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?. ધર્માસ્તિકાય, . અધર્માસ્તિકાય, . આકાશાસ્તિકાય, . જીવાસ્તિકાય, . પુદ્‌ગલાસ્તિકાય, . અદ્ધાકાળ. પ્રમાણે અનુક્રમથી કથન કરાય કે સ્થાપન કરાય, તેને પૂર્વાનુપૂર્વી કહે છે. પૂર્વાનુપૂર્વીનું વર્ણન થયું. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?. અદ્ધાસમય, . પુદ્‌ગલાસ્તિકાય,
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 111 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] अहवा ओवनिहिया दव्वानुपुव्वी तिविहा पन्नत्ता, तं जहा पुव्वानुपुव्वी पच्छानुपुव्वी अनानुपुव्वी से किं तं पुव्वानुपुव्वी? पुव्वानुपुव्वीपरमाणुपोग्गले दुपएसिए तिपएसिए जाव दसपएसिए संखेज्जपएसिए असंखेज्जपएसिए अनंतपएसिए से तं पुव्वानुपुव्वी से किं तं पच्छानुपुव्वी? पच्छानुपुव्वीअनंतपएसिए असंखेज्जपएसिए संखेज्जपएसिए दसपएसिए जाव तिपएसिए दुपएसिए परमाणुपोग्गले से तं पच्छानुपुव्वी से किं तं अनानुपुव्वी? अनानुपुव्वीएयाए चेव एगाइयाए एगुत्तरियाए अनंतगच्छगयाए सेढीए अन्नमन्नब्भासो दुरूवूणो से तं अनानुपुव्वी से तं ओवनिहिया दव्वानुपुव्वी से

Translated Sutra: અથવા ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી ત્રણ પ્રકારે કહી છે. જેમ કે . પૂર્વાનુપૂર્વી, . પશ્ચાનુપૂર્વી, . અનાનુપૂર્વી. પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ પ્રમાણે છે પરમાણુ પુદ્‌ગલ, દ્વિપ્રદેશી સ્કંધ, ત્રિપ્રદેશી સ્કંધ યાવત્‌ દસ પ્રદેશી સ્કંધ, સંખ્યાત પ્રદેશી સ્કંધ, અસંખ્યાત પ્રદેશી
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 112 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं खेत्तानुपुव्वी? खेत्तानुपुव्वी दुविहा पन्नत्ता, तं जहाओवनिहिया अनोवनिहिया

Translated Sutra: સૂત્ર ૧૧૨. ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ક્ષેત્રાનુપૂર્વીના બે પ્રકાર છે. તે પ્રમાણે છે ઔપનિધિકી અને અનૌપનિધિકી. સૂત્ર ૧૧૩. તે બેમાંથી ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વી સ્થાપ્ય છે. તે અલ્પ વિષયવાળી હોવાથી તેનું વર્ણન પશ્ચાત્‌ કરવામાં આવતું હોવાથી તે સ્થાપ્ય છે. ક્ષેત્રાનુપૂર્વીમાં જે અનૌપનિધિકી
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 113 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] तत्थ णं जा सा ओवनिहिया सा ठप्पा तत्थ णं जा सा अनोवनिहिया सा दुविहा पन्नत्ता, तं जहानेगम-ववहाराणं संगहस्स

Translated Sutra: જુઓ સૂત્ર ૧૧૨
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 114 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं नेगम-ववहाराणं अनोवनिहिया खेत्तानुपुव्वी? नेगम-ववहाराणं अनोवनिहिया खेत्ता-नुपुव्वी पंचविहा पन्नत्ता, तं जहा. अट्ठपयपरूवणया . भंगसमुक्कित्तणया . भंगोवदंसणया . समोयारे . अनुगमे से किं तं नेगम-ववहाराणं अट्ठपयपरूवणया? नेगम-ववहाराणं अट्ठपयपरूवणयातिपएसोगाढे आनुपुव्वी चउपएसोगाढे आनुपुव्वी जाव दसपएसोगाढे आनुपुव्वी संखेज्जपएसोगाढे आनुपुव्वी असंखेज्जपएसोगाढे आनुपुव्वी एगपएसो-गाढे अनानुपुव्वी दुपएसोगाढे अवत्तव्वए तिपएसोगाढा आनुपुव्वीओ चउपएसोगाढा आनुपुव्वीओ जाव दसपएसोगाढा आनु पुव्वीओ संखेज्जपएसोगाढा आनुपुव्वीओ असंखेज्जपएसोगाढा

Translated Sutra: () નૈગમ વ્યવહાર નય સંમત અનૌપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? નૈગમ વ્યવહાર નય સંમત અનૌપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીના પાંચ પ્રકાર છે. તે પ્રમાણે છે . અર્થપદ પ્રરૂપણા, . ભંગ સમુત્કીર્તનતા, . ભંગોપદર્શનતા, . સમવતાર અને . અનુગમ. નૈગમ વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવુ છે? નૈગમ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 115 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] . संतपयपरूवणया, . दव्वपमाणं . खेत्त . फुसणा . कालो . अंतरं . भाग . भाव० . अप्पाबहुं चेव

Translated Sutra: . સત્પદ પ્રરૂપણા, . દ્રવ્ય પ્રમાણ, . ક્ષેત્ર, . સ્પર્શના, . કાલ, . અંતર, . ભાગ, . ભાવ, . અલ્પબહુત્વ.
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 116 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] नेगम-ववहाराणं आनुपुव्विदव्वाइं किं अत्थि? नत्थि? नियमा अत्थि एवं दोन्नि वि नेगम-ववहाराणं आनुपुव्विदव्वाइं किं संखेज्जाइं? असंखेज्जाइं? अनंताइं? नो संखेज्जाइं, असंखेज्जाइं, नो अनंताइं एवं दोन्नि वि नेगम-ववहाराणं आनुपुव्विदव्वाइं लोगस्स कति भागे होज्जाकिं संखेज्जइभागे होज्जा? असंखेज्जइभागे होज्जा? संखेज्जेसु भागेसु होज्जा? असंखेज्जेसु भागेसु होज्जा? सव्वलोए होज्जा? एगदव्वं पडुच्च लोगस्स संखेज्जइभागे वा होज्जा, असंखेज्जइभागे वा होज्जा, संखेज्जेसु भागेसु वा होज्जा, असंखेज्जेसु भागेसु वा होज्जा, देसूणे लोए वा होज्जा नानादव्वाइं पडुच्च नियमा सव्वलोए

Translated Sutra: (). નૈગમ વ્યવહાર નય સંમત ક્ષેત્રાનુપૂર્વી, અસ્તિરૂપ છે કે નાસ્તિરૂપ છે ? નૈગમ વ્યવહાર નય સંમત ક્ષેત્રાનુપૂર્વી નિયમા અસ્તિરૂપ છે. અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય પણ નિયમા અસ્તિરૂપ છે. નૈગમ વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્ય સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે ? નૈગમ વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્ય સંખ્યાત
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 117 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं संगहस्स अनोवनिहिया खेत्तानुपुव्वी? पंचविहा, अट्ठपयपरूवणया भंगसमुक्कित्त-णया भंगोवदंसणया समोतारे अनुगमे से किं तं संगहस्स अट्ठपयपरूवणया तिपएसोगाढेआनुपुव्वी चउप्पएसोगाढेआनुपुव्वी जाव दसपएसोगाढे आनुपुव्वी संखिज्जपएसोगाढेआनुपुव्वी असंखिज्ज पएसोगाढे आनुपुव्वी एगपएसोगाढे अनानुपुव्वी दुपएसोगाढेअवत्तव्वए से तं संगहस्स अट्ठपय-परूवणया एयाए णं सगहस्स अट्ठपयपरूवणयाए किं पओअणं एयाए णं संगहस्स अट्ठपय परूवणयाए संगहस्स भंगसमुक्कित्तणया कज्जति से किं तं संगहस्स भंगसमुक्कित्तणया अत्थि आनुपुव्वि अत्थि अनानुपुव्वी अनानुपुव्वी एवं जहा दव्वानुपुव्वी

Translated Sutra: સંગ્રહ નય સંમત અનૌપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? પૂર્વકથિત સંગ્રહ નય સંમત દ્રવ્યાનુપૂર્વી જેવું સંગ્રહ નય સંમત ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ જાણવુ. સૂત્ર સંદર્ભ ૧૧૭૧૧૯
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 118 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] संतपयपरूवणया जाव अप्पाबहुं नत्थि

Translated Sutra: જુઓ સૂત્ર ૧૧૭
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 119 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] संगहस्स आनुपुव्विदव्वाइं किं अत्थि नत्थि निअमा अत्थि नत्थि निअमा अत्थि एवं तिन्नि वि सेसदारगाइं जहा दव्वानुपुव्वीए संगहस्स तहा खेत्तानुपुव्वीए वि भाणिअव्वाइं जाव से तं अनुगमे से तं संगहस्स अनोवनिहिया खेत्तानुपुव्वी से तं अनोवनिहिया खेत्तानुपुव्वी

Translated Sutra: જુઓ સૂત્ર ૧૧૭
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 120 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं ओवनिहिया खेत्तानुपुव्वी? ओवनिहिया खेत्तानुपुव्वी तिविहा पुव्वानुपुव्वीअहोलोए तिरियलोए उड्ढलोए से तं पुव्वानुपुव्वी से किं तं पच्छानुपुव्वी? पच्छानुपुव्वीउड्ढलोए तिरियलोए अहोलोए से तं पच्छानुपुव्वी से किं तं अनानुपुव्वी? अनानुपुव्वीएयाए चेव एगाइयाए एगुत्तरियाए तिगच्छगयाए सेढीए अन्नमन्नब्भासो दुरूवूणो से तं अनानुपुव्वी अहोलोयखेत्तानुपुव्वी तिविहा पन्नत्ता, तं जहापुव्वानुपुव्वी पच्छानुपुव्वी अनानुपुव्वी से किं तं पुव्वानुपुव्वी? पुव्वानुपुव्वीरयणप्पभा सक्करप्पभा वालुयप्पभा पंकप्पभा धूमप्पभा तमा तमतमा से तं पुव्वानुपुव्वी से

Translated Sutra: (). ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીના ત્રણ પ્રકાર છે. તે પ્રમાણે . પૂર્વાનુપૂર્વી, . પશ્ચાનુપૂર્વી અને . અનાનુપૂર્વી. પૂર્વાનુપૂર્વી ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?. અધોલોક, . તિર્યગ્‌લોક, . ઉર્ધ્વ લોક. ક્રમથી ક્ષેત્ર લોકનો નિર્દેશ કરવો
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 121 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] जंबुद्दीवे लवणे, धायइ-कालोय-पुक्खरे वरुणे खीर-घय-खोय-नंदी अरुणवरे कुंडले रुयगे

Translated Sutra: મધ્યલોકક્ષેત્ર પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? જંબૂદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ દ્વીપ, કાલોદધિ સમુદ્ર, પુષ્કરદ્વીપ, પુષ્કરોદ સમુદ્ર, વરુણદ્વીપ, વરુણોદ સમુદ્ર, ક્ષીરદ્વીપ, ક્ષીરોદ સમુદ્ર, ધૃતદ્વીપ, ધૃતોદ સમુદ્ર, ઇક્ષુવરદ્વીપ, ઇક્ષુવર સમુદ્ર, નન્દીદ્વીપ, નંદી સમુદ્ર, અરુણ વરદ્વીપ, અરુણવર સમુદ્ર, કુંડલદ્વીપ,
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 122 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] जंबुद्दीवाओ खलु निरन्तरा सेसया असंखइमा भुयगवर-कुसवरा वि , कोंचवराऽभरणमाईया

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૧
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 123 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] आभरण-वत्थ-गंधे, उप्पल-तिलए पुढवि-निहि-रयणे वासहर-दह-नईओ विजया वक्खार-कप्पिंदा

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૧
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 124 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] कुरु-मंदर-आवासा, कूडा नक्खत्त-चंद-सूरा देवे नागे जक्खे, भूए सयंभुरमणे

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૧
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 125 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से तं पुव्वानुपुव्वी से किं तं पच्छानुपुव्वी? पच्छानुपुव्वीसयंभुरमणे जाव जंबुद्दीवे से तं पच्छानुपुव्वी से किं तं अनानुपुव्वी? अनानुपुव्वीएयाए चेव एगाइयाए एगुत्तरियाए असंखेज्जगच्छगयाए सेढीए अन्नमन्नब्भासो दुरूवूणो से तं अनानुपुव्वी उड्ढलोयखेत्तानुपुव्वी तिविहा पन्नत्ता, तं जहापुव्वानुपुव्वी पच्छानुपुव्वी अनानुपुव्वी से किं तं पुव्वानुपुव्वी? पुव्वानुपुव्वी. सोहम्मे . ईसाणे . सणंकुमारे . माहिंदे . बंभलोए . लंतए . महासुक्के . सहस्सारे . आणए १०. पाणए ११. आरणे १२. अच्चुए १३. गेवेज्जविमाणा १४. अनुत्तरविमाणा १५. ईसिप्पब्भारा से तं पुव्वानुपुव्वी से

Translated Sutra: (). મધ્યલોકક્ષેત્ર પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? સ્વયંભૂરમણ સમુદ્ર, સ્વયંભૂરમણ દ્વીપ, ભૂત સમુદ્ર, ભૂત દ્વીપથી લઈ જંબૂદ્વીપ સુધી વિપરીત ક્રમથી દ્વીપ સમુદ્રના સ્થાપનને મધ્યલોક ક્ષેત્ર પશ્ચાનુપૂર્વી કહે છે. મધ્યલોકક્ષેત્ર અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? એકથી શરૂ કરી, એક એકની વૃદ્ધિ કરતા અસંખ્યાત
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 126 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं कालानुपुव्वी? कालानुपुव्वी दुविहा पन्नत्ता, तं जहाओवनिहिया अनोवनिहिया

Translated Sutra: સૂત્ર ૧૨૬. કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? કાલાનુપૂર્વીના બે પ્રકાર છે. તે પ્રમાણે છે, . ઔપનિધિકી અને . અનૌપનિધિકી. ઔપનિધિકી અને અનૌપનિધિકીમાંથી ઔપનિધિકી કાલાનુપૂર્વી સ્થાપ્ય છે અર્થાત્‌ અલ્પવક્તવ્ય હોવાથી તેનું વર્ણન પછી કરવામાં આવશે. સૂત્ર ૧૨૭. તેમાં જે અનૌપનિધિકી કાલાનુપૂર્વી છે, તેના બે પ્રકાર
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 127 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] तत्थ णं जा सा ओवनिहिया सा ठप्पा तत्थ णं जा सा अनोवनिहिया सा दुविहा पन्नत्ता, तं जहानेगम-ववहाराणं संगहस्स

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૬
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 128 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं नेगम-ववहाराणं अनोवनिहिया कालानुपुव्वी? नेगम-ववहाराणं अनोवनिहिया कालानुपुव्वी पंचविहा पन्नत्ता, तं जहा. अट्ठपयपरूवणया . भंगसमुक्कित्तणया . भंगोवदंसणया . समोयारे . अनुगमे

Translated Sutra: સૂત્ર ૧૨૮. નૈગમ વ્યવહાર નય સંમત કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? નૈગમ વ્યવહાર નય સંમત અનૌપનિધિકી કાલાનુપૂર્વીના પાંચ પ્રકાર છે, તે પ્રમાણે છે . અર્થપદ પ્રરૂપણા, . ભંગસમુત્કીર્તનતા, . ભંગોપદર્શનતા, . સમવતાર, . અનુગમ. સૂત્ર ૧૨૯. નૈગમ વ્યવહાર નય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે ? નૈગમ વ્યવહાર
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 129 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं नेगम-ववहाराणं अट्ठपयपरूवणया? नेगम-ववहाराणं अट्ठपयपरूवणयातिसमय-ट्ठिईए आनुपुव्वी जाव दससमयट्ठिईए आनुपुव्वी संखेज्जसमयट्ठिईए आनुपुव्वी असंखेज्जसमय-ट्ठिईए आनुपुव्वी एगसमयट्ठिईए अनानुपुव्वी दुसमयट्ठिईए अनानुपुव्वी तिसमयट्ठिईयाओ आनुपुव्वीओ जाव दससमयट्ठिईयाओ आनुपुव्वीओ संखेज्जसमय-ट्ठिईयाओ आनुपुव्वीओ असंखेज्जसमयट्ठिईयाओ आनुपुव्वीओ एगसमयट्ठिईयाओ अनानुपुव्वीओ दुसमयट्ठिईयाओ अवत्तव्वगाइं से तं नेगम-ववहाराणं अट्ठपयपरूवणया एयाए णं नेगम-ववहाराणं अट्ठपयपरूवणयाए किं पओयणं? एयाए णं नेगम-ववहाराणं अट्ठपयपरूवणयाए भंगसमुक्कित्तणया

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૮
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 130 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं नेगम-ववहाराणं भंगसमुक्कित्तणया? नेगम-ववहाराणं भंगसमुक्कित्तणया. अत्थि आनुपुव्वी . अत्थि अनानुपुव्वी . अत्थि अवत्तव्वए एवं दव्वानुपुव्विगमेणं कालानुपुव्वीए वि ते चेव छव्वीसं भंगा भाणियव्वा जाव से तं नेगम-ववहाराणं भंगसमुक्कित्तणया एयाए णं नेगम-ववहाराणं भंगसमुक्कित्तणयाए किं पओयणं? एयाए णं नेगम-ववहाराणं भंगसमुक्कित्तणयाए भंगोवदंसणया कज्जइ

Translated Sutra: નૈગમ વ્યવહાર નય સંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ કેવું છે ? નૈગમ વ્યવહાર નય સંમત દ્રવ્યાનુપૂર્વીની જેમ કાલાનુપૂર્વીની ભંગસમુત્કીર્તનતામાં . આનુપૂર્વી છે, . અનાનુપૂર્વી છે, . અવક્તવ્ય છે વગેરે છવ્વીસ ભંગ જાણવા. યાવત્‌ રીતે નૈગમ વ્યવહાર નય સંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ છે. નૈગમ વ્યવહાર નય સંમત
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 131 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं नेगम-ववहाराणं भंगोवदंसणया? नेगम-ववहाराणं भंगोवदंसणया. तिसमयट्ठिईए आनुपुव्वी . एगसमयट्ठिईए अनानुपुव्वी . दुसमयट्ठिईए अवत्तव्वए . तिसमयट्ठिईयाओ आनु-पुव्वीओ . एगसमयट्ठिईयाओ अनानुपुव्वीओ . दुसमयट्ठिईयाओ अवत्तव्वगाइं अहवा . तिसमयट्ठिईए एगसमयट्ठिईए आनुपुव्वी अनानुपुव्वी एवं तहा चेव दव्वानुपुव्विगमेणं छव्वीसं भंगा भाणियव्वा जाव से तं नेगम-ववहाराणं भंगोवदंसणया

Translated Sutra: નૈગમ વ્યવહાર નય સંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે ? ત્રણ, ચાર આદિ સમયની સ્થિતિ વાળા એક એક દ્રવ્ય આનુપૂર્વી, એક સમયની સ્થિતિવાળા એક એક દ્રવ્ય અનાનુપૂર્વી અને બે સમયની સ્થિતિવાળા એક એક દ્રવ્ય અવક્તવ્ય કહેવાય છે. ત્રણ સમયની સ્થિતિવાળા અનેક દ્રવ્ય અનેક આનુપૂર્વી, એક સમયની સ્થિતિવાળા અનેક દ્રવ્ય અનેક
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 132 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं समोयारे? समोयारेनेगम-ववहाराणं आनुपुव्विदव्वाइं कहिं समोयरंति किं आनुपुव्विदव्वेहिं समोयरंतिपुच्छा नेगम-ववहाराणं आनुपुव्विदव्वाइं आनुपुव्विदव्वेहिं समोयरंति, नो अनानुपुव्विदव्वेहिं समोयरंति, नो अवत्तव्वगदव्वेहिं समोयरंति एवं दोन्नि वि सट्ठाणे समोयरंति से तं समोयारे

Translated Sutra: સમવતારનું સ્વરૂપ કેવું છે ? નૈગમ વ્યવહાર નય સંમત અનેક આનુપૂર્વી દ્રવ્યો ક્યાં સમવતાર પામે છે ? અર્થાત્‌ ક્યાં સમાવિષ્ટ થાય છે ? યાવત્‌ ત્રણે સ્વ સ્વ સ્થાનમાં સમવતરિત થાય છે. સમવતારનું સ્વરૂપ જાણવુ.
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 133 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं अनुगमे? अनुगमे नवविहे पन्नत्ते, तं जहा

Translated Sutra: અનુગમનું સ્વરૂપ કેવું છે ? અનુગમના નવ પ્રકાર કહ્યા છે તે પ્રમાણે . સત્પદપ્રરૂપણા યાવત્‌ . અલ્પબહુત્વ. સૂત્ર સંદર્ભ ૧૩૩, ૧૩૪
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 134 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा]. संतपयपरूवणया, . दव्वपमाणं . खेत्त . फुसणा . कालो . अंतरं . भाग . भाव० . अप्पाबहुं चेव

Translated Sutra: જુઓ સૂત્ર ૧૩૩
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 135 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] नेगम-ववहाराणं आनुपुव्विदव्वाइं किं अत्थि? नत्थि? नियमा अत्थि एवं दोन्नि वि नेगम-ववहाराणं आनुपुव्विदव्वाइं किं संखेज्जाइं? असंखेज्जाइं? अनंताइं? नो संखेज्जाइं, असंखेज्जाइं, नो अनंताइं एवं दोन्नि वि नेगम-ववहाराणं आनुपुव्विदव्वाइं लोगस्स कति भागे होज्जाकिं संखेज्जइभागे होज्जा? असंखेज्जइभागे होज्जा? संखेज्जेसु भागेसु होज्जा? असंखेज्जेसु भागेसु होज्जा? सव्वलोए होज्जा? एगदव्वं पडुच्च लोगस्स संखेज्जइभागे वा होज्जा, असंखेज्जइभागे वा होज्जा, संखेज्जेसु भागेसु वा होज्जा, असंखेज्जेसु भागेसु वा होज्जा, देसूणे लोए वा होज्जा नानादव्वाइं पडुच्च नियमा सव्वलोए

Translated Sutra: (). નૈગમ વ્યવહાર નય સંમત કાલ. આનુપૂર્વી દ્રવ્ય અસ્તિરૂપે છે કે નાસ્તિરૂપ છે ? નૈગમ વ્યવહાર નય સંમત કાલ. આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય, ત્રણે દ્રવ્ય નિયમા અસ્તિરૂપે છે. આનુપૂર્વી દ્રવ્ય સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે ? આનુપૂર્વી વગેરે ત્રણે દ્રવ્ય સંખ્યાત કે અનંત નથી પરંતુ અસંખ્યાત છે. () નૈગમ વ્યવહાર
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 136 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं संगहस्स अनोवनिहिया कालानुपुव्वी? पंचविहा पन्नत्ता, तं जहा. अट्ठपयपरूवणया . भंगसमुक्कित्तणया . भंगोवदंसणया . समोयारे . अनुगमे

Translated Sutra: સૂત્ર ૧૩૬. સંગ્રહ નય સંમત અનૌપનિધિકી કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? સંગ્રહ નય સંમત અનૌપ નિધિકી કાલાનુપૂર્વી પાંચ પ્રકારની છે, તે પ્રમાણે . અર્થપદ પ્રરૂપણા, . ભંગસમુત્કીર્તનતા . ભંગોપદર્શનતા . સમવતાર . અનુગમ. સૂત્ર ૧૩૭. સંગ્રહ નય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે ? અર્થપદ પ્રરૂપણા વગેરે પાંચ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 137 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं संगहस्स अट्ठपयपरूवणया? संगहस्स अट्ठपयपरूवणया एयाइं पंच वि दाराइं जहा खेत्तानुपुव्वीए संगहस्स तहा कालानुपुव्वीए वि भाणियव्वाणि, नवरंठितीअभिलावो जाव से तं अनुगमे से तं संगहस्स अनोवनिहिया कालानुपुव्वी से तं अनोवनिहिया कालानुपुव्वी

Translated Sutra: જુઓ સૂત્ર ૧૩૬
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 138 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं ओवनिहिया कालानुपुव्वी? ओवनिहिया कालानुपुव्वी तिविहा पन्नत्ता, तं जहापुव्वानुपुव्वी पच्छानुपुव्वी अनानुपुव्वी से किं तं पुव्वानुपुव्वी? पुव्वानुपुव्वीसमए आवलिया आनापानू थोवे लवे मुहुत्ते अहोरत्ते पक्खे मासे उऊ अयने संवच्छरे जुगे वाससए वाससहस्से वाससयसहस्से पुव्वंगे पुव्वे, तुडियंगे तुडिए, अडडंगे अडडे, अववंगे अववे, हुहुयंगे हुहुए, उप्पलंगे उप्पले, पउमंगे पउमे, नलिणंगे नलिणे, अत्थनिउरंगे अत्थनिउरे, अउयंगे अउए, नउयंगे नउए, पउयंगे पउए, चूलियंगे चूलिया, सीसपहेलियंगे सीसपहेलिया, पलिओवमे सागरोवमे ओसप्पिणी उस्सप्पिणी पोग्गलपरियट्टे तीतद्धा

Translated Sutra: () ઔપનિધિકી કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઔપનિધિકી કાલાનુપૂર્વીના ત્રણ પ્રકાર છે, તે પ્રમાણે છે . પૂર્વાનુપૂર્વી . પશ્ચાનુપૂર્વી . અનાનુપૂર્વી. પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ પ્રમાણે છે એક સમયની સ્થિતિવાળા, બે સમયની સ્થિતિવાળા, ત્રણ સમયની સ્થિતિવાળા યાવત્‌ દસ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 139 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं उक्कित्तणानुपुव्वी? उक्कित्तणानुपुव्वी तिविहा पन्नत्ता, तं जहापुव्वानुपुव्वी पच्छानुपुव्वी अनानुपुव्वी से किं तं पुव्वानुपुव्वी? पुव्वानुपुव्वीउसभे अजिए संभवे अभिनंदने सुमती पउमप्पभे सुपासे चंदप्पहे सुविही सीतले सेज्जंसे वासुपुज्जे विमले अनंते धम्मे संती कुंथू अरे मल्ली मुनिसुव्वए नमी अरिट्ठनेमी पासे वद्धमाणे से तं पुव्वानुपुव्वी से किं तं पच्छानुपुव्वी? पच्छानुपुव्वीवद्धमाणे जाव उसभे से तं पच्छानुपुव्वी से किं तं अनानुपुव्वी? अनानुपुव्वीएयाए चेव एगाइयाए एगुत्तरियाए चउवीसगच्छगयाए सेढीए अन्नमन्नब्भासो दुरूवूणो से तं अनानुपुव्वी से

Translated Sutra: ઉત્કીર્તનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્કીર્તનાપૂર્વીના ત્રણ પ્રકાર કહ્યા છે, તે પ્રમાણે . પૂર્વાનુપૂર્વી, . પશ્ચાનુપૂર્વી, . અનાનુપૂર્વી. પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?. ઋષભ, . અજિત, . સંભવ, . અભિનંદન, . સુમતિ, . પદ્મપ્રભ, . સુપાર્શ્વ, . ચંદ્રપ્રભ, . સુવિધિ, ૧૦. શીતલ, ૧૧. શ્રેયાંસ, ૧૨. વાસુપૂજ્ય,
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 140 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं गणनानुपुव्वी? गणनानुपुव्वी तिविहा पन्नत्ता, तं जहापुव्वानुपुव्वी पच्छानुपुव्वी अनानुपुव्वी से किं तं पुव्वानुपुव्वी? पुव्वानुपुव्वीएगो दसं सयं सहस्सं दससहस्साइं सयसहस्सं दससयसहस्साइं कोडी दसकोडीओ कोडिसयं दसकोडिसयाइं से तं पुव्वानुपुव्वी से किं तं पच्छानुपुव्वी? पच्छानुपुव्वीदसकोडिसयाइं जाव एगो से तं पच्छानुपुव्वी से किं तं अनानुपुव्वी? अनानुपुव्वीएयाए चेव एगाइयाए एगुत्तरियाए दसकोडिसय-गच्छगयाए सेढीए अन्नमन्नब्भासो दुरूवूणो से तं अनानुपुव्वी से तं गणणानुपुव्वी

Translated Sutra: ગણનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ગણનાનુપૂર્વીના ત્રણ પ્રકાર છે. . પૂર્વાનુપૂર્વી, . પશ્ચાનુપૂર્વી, . અનાનુપૂર્વી. પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? એક, દશ, સો, હજાર, દશ હજાર, લાખ, દશ લાખ, કરોડ, દશ કરોડ, અરબ, દશ અરબ. પ્રમાણે ક્રમથી ગણના કરવામાં આવે તેને પૂર્વાનુપૂર્વી કહેવાય છે. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 141 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं संठाणानुपुव्वी? संठाणानुपुव्वी तिविहा पन्नत्ता, तं जहापुव्वानुपुव्वी पच्छानुपुव्वी अनानुपुव्वी से किं तं पुव्वानुपुव्वी? पुव्वानुपुव्वीसमचउरंसे नग्गोहपरिमंडले साई खुज्जे वामणे हुंडे से तं पुव्वानुपुव्वी से किं तं पच्छानुपुव्वी? पच्छानुपुव्वीहुंडे जाव समचउरंसे से तं पच्छानुपुव्वी से किं तं अनानुपुव्वी? अनानुपुव्वी एयाए चेव एगाइयाए एगुत्तरियाए छगच्छगयाए सेढीए अन्नमन्नब्भासो दुरूवूणो से तं अनानुपुव्वी से तं संठाणानुपुव्वी

Translated Sutra: સંસ્થાનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? સંસ્થાનાનુપૂર્વીના ત્રણ પ્રકાર છે. તે પ્રમાણે . પૂર્વાનુપૂર્વી, . પશ્ચાનુપૂર્વી અને . અનાનુપૂર્વી. પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?. સમચતુરસ્ર સંસ્થાન, . ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન, . સાદિ સંસ્થાન, . કુબ્જ સંસ્થાન, . વામન સંસ્થાન, . હુંડ સંસ્થાન. ક્રમથી સંસ્થાનોનું
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 142 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं सामायारियानुपुव्वी? सामायारियानुपुव्वी तिविहा पन्नत्ता, तं जहा पुव्वानुपुव्वी पच्छानु-पुव्वी अनानुपुव्वी से किं तं पुव्वानुपुव्वी? पुव्वानुपुव्वी

Translated Sutra: સામાચારી આનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? સામાચારી આનુપૂર્વીના ત્રણ પ્રકાર છે, તે પ્રમાણે છે . પૂર્વાનુપૂર્વી, . પશ્ચાનુપૂર્વી, . અનાનુપૂર્વી. પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?. ઇચ્છાકાર, . મિત્યાકાર, . તથાકાર, . આવશ્યકી, . નૈષેધિકી, . આપૃચ્છના, . પ્રતિપૃચ્છના, . છંદના, . નિમંત્રણા, ૧૦. ઉપસંપદા. દશ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 143 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] इच्छा मिच्छा तहक्कारो, आवस्सिया निसीहिया आपुच्छणा पडिपुच्छा, छंदणा निमंतणा

Translated Sutra: જુઓ સૂત્ર ૧૪૨
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 144 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] उवसंपया काले, सामायारी भवे दसविहा से तं पुव्वानुपुव्वी से किं तं पच्छानुपुव्वी? पच्छानुपुव्वीउवसंपया जाव इच्छा से तं पच्छानुपुव्वी से किं तं अनानुपुव्वी? अनानुपुव्वीएयाए चेव एगाइयाए एगुत्तरियाए दसगच्छगयाए सेढीए अन्नमन्नब्भासो दुरूवूणो से तं अनानुपुव्वी से तं सामायारियानुपुव्वी

Translated Sutra: જુઓ સૂત્ર ૧૪૨
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 145 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं भावानुपुव्वी? भावानुपुव्वी तिविहा पन्नत्ता, तं जहापुव्वानुपुव्वी पच्छानुपुव्वी अनानुपुव्वी से किं तं पुव्वानुपुव्वी? पुव्वानुपुव्वीउदइए उवसमिए खइए खओवसमिए पारिणामिए सन्निवाइए से तं पुव्वानुपुव्वी से किं तं पच्छानुपुव्वी? पच्छानुपुव्वीसन्निवाइए जाव उदइए से तं पच्छानुपुव्वी से किं तं अनानुपुव्वी? अनानुपुव्वीएयाए चेव एगाइयाए एगुत्तरियाए छगच्छगयाए सेढीए अन्नमन्नब्भासो दुरूवूणो से तं अनानुपुव्वी से तं भावानुपुव्वी से तं आनुपुव्वी

Translated Sutra: ભાવાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ભાવાનુપૂર્વીના ત્રણ પ્રકાર તે પ્રમાણે છે . પૂર્વાનુપૂર્વી, . પશ્ચાનુપૂર્વી, . અનાનુપૂર્વી. પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ?. ઔદયિકભાવ, . ઔપશમિકભાવ, . ક્ષાયિકભાવ, . ક્ષાયોપશમિકભાવ, . પારિણામિકભાવ, . સાન્નિપાતિકભાવ. ક્રમથી ભાવોના ઉપન્યાસને પૂર્વાનુપૂર્વી કહે
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 146 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं नामे? नामे दसविहे पन्नत्ते, तं जहाएगनामे दुनामे तिनामे चउनामे पंचनामे छनामे सत्तनामे अट्ठनामे नवनामे दसनामे

Translated Sutra: નામનું સ્વરૂપ કેવું છે ? નામના દશ પ્રકાર છે, તે . એકનામ, . બેનામ, . ત્રણ નામ, . ચાર નામ, . પાંચ નામ, . નામ, . સાત નામ, . આઠ નામ, . નવ નામ, ૧૦. દસ નામ.
Showing 1901 to 1950 of 45304 Results