Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 298 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] कइविहा णं भंते! दव्वा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं०–जीवदव्वा य अजीवदव्वा य।
अजीवदव्वा णं भंते! कइविहा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा–अरूविअजीवदव्वा य रूविअजीवदव्वा य।
अरूविअजीवदव्वा णं भंते! कइविहा पन्नत्ता?
गोयमा! दसविहा पन्नत्ता, तं जहा–धम्मत्थिकाए धम्मत्थिकायस्स देसा धम्मत्थिकायस्स पएसा, अधम्मत्थिकाए अधम्मत्थिकायस्स देसा अधम्मत्थिकायस्स पएसा, आगासत्थिकाए आगास-त्थिकायस्स देसा आगासत्थिकायस्स पएसा, अद्धासमए।
रूविअजीवदव्वा णं भंते! कइविहा पन्नत्ता?
गोयमा! चउव्विहा पन्नत्ता, तं जहा–खंधा खंधदेसा खंधप्पएसा परमाणुपोग्गला। ते णं भंते! Translated Sutra: [૧] હે ભગવન્ ! દ્રવ્યના કેટલા પ્રકાર છે ? હે ગૌતમ! દ્રવ્યના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય. હે ભગવન્! અજીવ દ્રવ્યના કેટલા પ્રકાર છે ? હે ગૌતમ! અજીવ દ્રવ્યના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – અરૂપી અજીવ દ્રવ્ય અને રૂપી અજીવ દ્રવ્ય. હે ભગવન્! અરૂપી અજીવ દ્રવ્યના કેટલા પ્રકાર છે ? હે ગૌતમ! અરૂપી | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 299 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] कइ णं भंते! सरीरा पन्नत्ता? गोयमा! पंच सरीरा पन्नत्ता, तं जहा–ओरालिए वेउव्विए आहारए तेयए कम्मए।
नेरइयाणं भंते! कइ सरीरा पन्नत्ता? गोयमा! तओ सरीरा पन्नत्ता, तं जहा–वेउव्विए तेयए कम्मए।
असुरकुमाराणं भंते! कइ सरीरा पन्नत्ता? गोयमा! तओ सरीरा पन्नत्ता, तं जहा–वेउव्विए तेयए कम्मए।
एवं तिन्नि-तिन्नि एए चेव सरीरा जाव थणियकुमाराणं भाणियव्वा।
पुढविकाइयाणं भंते! कइ सरीरा पन्नत्ता? गोयमा! तओ सरीरा पन्नत्ता, तं जहा–ओरालिए तेयए कम्मए।
एवं आउ-तेउ-वणस्सइकाइयाण वि एए चेव तिन्नि सरीरा भाणियव्वा।
वाउकाइयाणं भंते! कइ सरीरा पन्नत्ता? गोयमा! चत्तारि सरीरा पन्नत्ता, तं जहा–ओरालिए Translated Sutra: [૧] હે ભગવન્! શરીરના કેટલા પ્રકાર છે? હે ગૌતમ! શરીરના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. ઔદારિક શરીર, ૨. વૈક્રિય શરીર, ૩. આહારક શરીર, ૪. તૈજસ શરીર, ૫. કાર્મણ શરીર. [૨] હે ભગવન્ ! નારકીઓને કેટલા શરીર છે ? હે ગૌતમ! નારકીઓને ત્રણ શરીર હોય છે, ૧. વૈક્રિય, ૨. તૈજસ, ૩. કાર્મણ. હે ભગવન્ ! અસુરકુમારને કેટલા શરીર હોય છે ? હે ગૌતમ! તેને | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 300 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं भावप्पमाणे? भावप्पमाणे तिविहे पन्नत्ते, तं जहा–गुणप्पमाणे नयप्पमाणे संखप्पमाणे। Translated Sutra: ભાવ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ભાવપ્રમાણ ત્રણ પ્રકારના છે. તે આ પ્રમાણે – ૧. ગુણ પ્રમાણ ૨. નય પ્રમાણ ૩. સંખ્યા પ્રમાણ. | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 301 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं गुणप्पमाणे? गुणप्पमाणे दुविहे पन्नत्ते, तं जहा–जीवगुणप्पमाणे य अजीवगुण-प्पमाणे य।
से किं तं अजीवगुणप्पमाणे? अजीवगुणप्पमाणे पंचविहे पन्नत्ते, तं जहा–वण्णगुणप्पमाणे गंधगुणप्पमाणे रसगुणप्पमाणे फासगुणप्पमाणे संठाणगुणप्पमाणे।
से किं तं वण्णगुणप्पमाणे? वण्णगुणप्पमाणे पंचविहे पन्नत्ते, तं जहा–कालवण्णगुणप्पमाणे नीलवण्णगुणप्प-माणे लोहियवण्णगुणप्पमाणे हालिद्दवण्णगुणप्पमाणे सुक्किलवण्णगुणप्पमाणे। से तं वण्णगुणप्पमाणे।
से किं तं गंधगुणप्पमाणे? गंधगुणप्पमाणे दुविहे पन्नत्ते, तं जहा–सुब्भिगंधगुणप्पमाणे दुब्भिगंधगुणप्पमाणे। से तं गंधगुणप्पमाणे।
से Translated Sutra: [૧] ગુણપ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ગુણપ્રમાણના બે ભેદ છે, તે આ પ્રમાણે છે – ૧. જીવ ગુણ પ્રમાણ ૨. અજીવ ગુણ પ્રમાણ. અલ્પ વક્તવ્ય હોવાથી પહેલા અજીવ ગુણ પ્રમાણનું વર્ણન કરે છે. અજીવગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? અજીવગુણ પ્રમાણના પાંચ ભેદ છે, તે આ પ્રમાણે છે – ૧. વર્ગગુણ પ્રમાણ, ૨. ગંધગુણ પ્રમાણ, ૩. રસગુણ પ્રમાણ, ૪. સ્પર્શગુણ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 1 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] नाणं पंचविहं पन्नत्तं, तं जहा– आभिनिबोहियनाणं सुयनाणं ओहिनाणं मनपज्जवनाणं केवलनाणं। Translated Sutra: જ્ઞાનના પાંચ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે. ૧. આભિનિબોધિકજ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, ૩. અવધિજ્ઞાન, ૪. મનઃપર્યવજ્ઞાન, ૫. કેવળજ્ઞાન. | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 2 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] तत्थ चत्तारि नाणाइं ठप्पाइं ठवणिज्जाइं– नो उद्दिस्संति, नो समुद्दिस्संति नो अनुन्नविज्जंति, सुयनाणस्स उद्देसो समुद्देसो अनुन्ना अनुओगो य पवत्तइ। Translated Sutra: આ પાંચ જ્ઞાનમાંથી મતિ, અવધિ, મનઃપર્યવ અને કેવળ આ ચાર જ્ઞાન વ્યવહાર યોગ્ય ન હોવાથી સ્થાપ્ય છે, સ્થાપનીય છે. આ ચારે જ્ઞાન ગુરુ દ્વારા શિષ્યોને ઉપદિષ્ટ નથી, તેનો ઉપદેશ આપી શકાતો નથી. તે સમુપદિષ્ટ નથી, તેની આજ્ઞા આપી શકાતી નથી. ફક્ત એક શ્રુતજ્ઞાનનો ઉપદેશ, સમુપદેશ, અનુજ્ઞા અને અનુયોગ થાય છે. | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 3 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ सुयनाणस्स उद्देसो समुद्देसो अनुन्ना अनुओगो य पवत्तइ, किं अंगपविट्ठस्स उद्देसो समुद्देसो अनुन्ना अनुओगो य पवत्तइ? अंगबाहिरस्स उद्देसो समुद्देसो अनुन्ना अनुओगो य पवत्तइ?
अंगपविट्ठस्स वि उद्देसो समुद्देसो अनुन्ना अनुओगो य पवत्तइ, अंगबाहिरस्स वि उद्देसो समुद्देसो अनुन्ना अनुओगो य पवत्तइ।
इमं पुण पट्ठवणं पडुच्च अंगबाहिरस्स उद्देसो समुद्देसो अनुन्ना अनुओगो य पवत्तइ। Translated Sutra: સૂત્ર– ૩. જો શ્રુતજ્ઞાનમાં ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા અને અનુયોગની પ્રવૃત્તિ થાય છે, તો તે ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા અને અનુયોગ અંગપ્રવિષ્ટ શ્રુતમાં થાય છે કે અંગબાહ્ય શ્રુતમાં થાય છે ? અંગપ્રવિષ્ટ શ્રુત અને અંગબાહ્ય શ્રુત આ બંનેમાં ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા અને અનુયોગ પ્રવૃત્ત થાય છે પરંતુ અહીં અંગબાહ્ય | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 4 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ अंगबाहिरस्स उद्देसो समुद्देसो अनुन्ना अनुओगो य पवत्तइ, किं कालियस्स उद्देसो समुद्देसो अनुन्ना अनुओगो य पवत्तइ? उक्कालियस्स उद्देसो समुद्देसो अनुन्ना अनुओगो य पवत्तइ?
कालियस्स वि उद्देसो समुद्देसो अनुन्ना अनुओगो य पवत्तइ, उक्कालियस्स वि उद्देसो समुद्देसो अनुन्ना अनुओगो य पवत्तइ।
इमं पुण पट्ठवणं पडुच्च उक्कालियस्स उद्देसो समुद्देसो अनुन्ना अनुओगो य पवत्तइ। Translated Sutra: જુઓ સૂત્ર ૩ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 5 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ उक्कालियस्स उद्देसो समुद्देसो अनुन्ना अनुओगो य पवत्तइ, किं आवस्सयस्स उद्देसो समुद्देसो अनुन्ना अनुओगो य पवत्तइ? आवस्सयवतिरित्तस्स उद्देसो समुद्देसो अनुन्ना अनुओगो य पवत्तइ?
आवस्सयस्स वि उद्देसो समुद्देसो अनुन्ना अनुओगो य पवत्तइ, आवस्सयवतिरित्तस्स वि उद्देसो समुद्देसो अनुन्ना अनुओगो य पवत्तइ।
इमं पुण पट्ठवणं पडुच्च आवस्सयस्स अनुओगो। Translated Sutra: જુઓ સૂત્ર ૩ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 6 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ आवस्सयस्स अनुओगो, आवस्सयण्णं किं अंगं? अंगाइं? सुयखंधो? सुयखंधा? अज्झ-यणं? अज्झयणाइं? उद्देसो? उद्देसा?
आवस्सयण्णं नो अंगं नो अंगाइं, सुयखंधो नो सुयखंधा, नो अज्झयणं अज्झयणाइं, नो उद्देसो नो उद्देसा। Translated Sutra: જો આવશ્યકનો અનુયોગ કરવાનો છે તે આવશ્યક સૂત્ર એક અંગરૂપ છે કે અનેક અંગરૂપ ? એક શ્રુતસ્કંધ રૂપ છે કે અનેક શ્રુતસ્કંધ રૂપ છે ? એક અધ્યયનરૂપ છે કે અનેક અધ્યયનરૂપ છે ? એક ઉદ્દેશક રૂપ છે કે અનેક ઉદ્દેશક રૂપ છે ? આવશ્યક સૂત્ર એક અંગરૂપ પણ નથી, અનેક અંગરૂપ પણ નથી. આવશ્યક સૂત્ર એક શ્રુતસ્કંધ રૂપ છે, અનેક શ્રુતસ્કંધ રૂપ નથી. | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 7 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] तम्हा आवस्सयं निक्खिविस्सामि, सुयं निक्खिविस्सामि, खंधं निक्खिविस्सामि, अज्झयणं निक्खिविस्सामि। Translated Sutra: સૂત્ર– ૭. આવશ્યક સૂત્ર શ્રુતસ્કંધ અને અધ્યયન રૂપ છે. તેથી આવશ્યકનો, શ્રુતનો, સ્કંધનો અને અધ્યયનનો નિક્ષેપ કરીશ. સૂત્ર– ૮. જો નિક્ષેપ કરનાર વ્યક્તિ સમસ્ત નિક્ષેપને જાણતા હોય તો, તેને તે જીવાદિ વસ્તુનો સર્વ પ્રકારે નિક્ષેપ કરવો જોઈએ. જો સર્વ નિક્ષેપ જાણતા ન હોય તો નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ આ ચાર નિક્ષેપ કરવા જોઈએ. આવશ્યક સૂત્ર | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 8 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] जत्थ य जं जाणेज्जा, निक्खेवं निक्खिवे निरवसेसं ।
जत्थ वि य न जाणेज्जा, चउक्कयं निक्खिवे तत्थ ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૭ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 9 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं आवस्सयं?
आवस्सयं चउव्विहं पन्नत्तं, तं जहा–नामावस्सयं ठवणावस्सयं दव्वावस्सयं भावावस्सयं। Translated Sutra: આવશ્યકનું સ્વરૂપ કેવું છે ? આવશ્યકના ચાર પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે – ૧. નામ આવશ્યક, ૨. સ્થાપના આવશ્યક, ૩. દ્રવ્ય આવશ્યક, ૪. ભાવ આવશ્યક. | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 10 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं नामावस्सयं?
नामावस्सयं–जस्स णं जीवस्स वा अजीवस्स वा जीवाण वा अजीवाण वा तदुभयस्स वा तदुभयाण वा आवस्सए त्ति नामं कज्जइ।
से तं नामावस्सयं। Translated Sutra: સૂત્ર– ૧૦. નામાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? જે કોઈ જીવનું, અજીવનું અથવા જીવોનું, અજીવોનું અથવા તદુભયનું, તદુભયોનું ‘આવશ્યક’ એવુ નામ રાખવું, તે નામ આવશ્યક કહેવાય. સૂત્ર– ૧૧. સ્થાપના આવશ્યકનું સ્વરૂપ કેવું છે ? કાષ્ઠકર્મ, ચિત્રકર્મ, લેપ્યકર્મ, ગ્રંથિમ, વેષ્ટિમ, પૂરિમ, સંઘાતિમ, અક્ષ અથવા વરાટકમાં એક અથવા અનેક આવશ્યક | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 11 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं ठवणावस्सयं?
ठवणावस्सयं–जण्णं कट्ठकम्मे वा चित्तकम्मे वा पोत्थकम्मे वा लेप्पकम्मे वा गंथिमे वा वेढिमे वा पूरिमे वा संघाइमे वा अक्खे वा वराडए वा एगो वा अनेगा वा सब्भावठवणाए वा असब्भाव-ठवणाए वा आवस्सए त्ति ठवणा ठविज्जइ।
से तं ठवणावस्सयं। Translated Sutra: જુઓ સૂત્ર ૧૦ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 12 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] नामट्ठवणाणं को पइविसेसो?
नामं आवकहियं, ठवणा इत्तरिया वा होज्जा आवकहिया वा। Translated Sutra: જુઓ સૂત્ર ૧૦ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 13 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं दव्वावस्सयं?
दव्वावस्सयं दुविहं पन्नत्तं, तं जहा–आगमओ</em> य नोआगमओ</em> य। Translated Sutra: દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છ ? દ્રવ્ય આવશ્યકના બે પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે – ૧. આગમથી દ્રવ્ય આવશ્યક અને ૨. નોઆગમથી દ્રવ્ય આવશ્યક. | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 14 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं आगमओ</em> दव्वावस्सयं?
आगमओ</em> दव्वावस्सयं–जस्स णं आवस्सए त्ति पदं सिक्खियं ठियं जियं मियं परिजियं नामसमं धोससमं अहीनक्खरं अनच्चक्खरं अव्वाइद्धक्खरं अक्खलियं अमिलियं अवच्चामेलियं पडिपुण्णं पडिपुन्नघोसं कंठोट्ठविप्पमुक्कं गुरुवायणोवगयं, से णं तत्थ वायणाए पुच्छणाए परियट्टणाए धम्मकहाए, नो अनुप्पेहाए। कम्हा? अनुवओगो दव्वमिति कट्टु। Translated Sutra: આગમથી દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે ? આગમથી દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ આ પ્રમાણે છે – જે સાધુએ આવશ્યક પદને શીખી લીધું હોય, સ્થિર કર્યું હોય, જિત, મિત, પરિજિત કર્યું હોય, નામસમ, ઘોષસમ, અહીનાક્ષર, અનત્યક્ષર, અવ્યાવિદ્ધાક્ષર, અસ્ખલિત, અમિલિત, અવ્યત્યામ્રેડિત રૂપે ઉચ્ચારણ કર્યું હોય, ગુરુ પાસે વાચના લીધી હોય, તેથી | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 15 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] नेगमस्स एगो अनुवउत्तो आगमओ</em> एगं दव्वावस्सयं, दोन्नि अनुवउत्ता आगमओ</em> दोन्नि दव्वा-वस्सयाइं, तिन्नि अनुवउत्ता आगमओ</em> तिन्नि दव्वावस्सयाइं, एवं जावइया अनुवउत्ता तावइयाइं ताइं नेगमस्स आगमओ</em> दव्वावस्सयाइं।
एवमेव ववहारस्स वि।
संगहस्स एगो वा अनेगा वा अनुवउत्तो वा अनुवउत्ता वा आगमओ</em> दव्वावस्सयं वा दव्वा-वस्सयाणि वा, से एगे दव्वावस्सए।
उज्जुसुयस्स एगो अनुवउत्तो आगमओ</em> एगं दव्वावस्सयं, पुहत्तं नेच्छइ।
तिण्हं सद्दनयाणं जाणए अनुवउत्ते अवत्थू। कम्हा? जइ जाणए अनुवउत्ते न भवइ।
से तं आगमओ</em> दव्वावस्सयं। Translated Sutra: નૈગમ નયના મતે એક અનુપયુક્ત આત્મા, આગમથી – એક દ્રવ્ય આવશ્યક છે. બે અનુપયુક્ત આત્મા, બે દ્રવ્ય આવશ્યક છે. ત્રણ અનુપયુક્ત આત્મા, આગમથી ત્રણ દ્રવ્ય આવશ્યક છે. આ રીતે જેટલા અનુપયુક્ત આત્મા, તેટલા આગમથી દ્રવ્ય આવશ્યક છે, તેવું નૈગમનયનું મંતવ્ય છે. નૈગમનયની જેમ જ વ્યવહાર નય આગમથી દ્રવ્ય આવશ્યકના ભેદો સ્વીકારે છે. સામાન્યને | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 16 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं नोआगमओ</em> दव्वावस्सयं।
नोआगमओ</em> दव्वावस्सयं तिविहं पन्नत्तं, तं जहा–जाणगसरीरदव्वावस्सयं भवियसरीरदव्वा-वस्सयं जाणगसरीरभवियसरीरवतिरित्तं दव्वावस्सयं। Translated Sutra: નોઆગમથી દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે? નોઆગમથી દ્રવ્યાવશ્યકના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. જ્ઞાયકશરીર દ્રવ્યાવશ્યક, ૨. ભવ્યશરીર દ્રવ્યાવશ્યક, ૩. જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યાવશ્યક. | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 17 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं जाणगसरीरदव्वावस्सयं?
जाणगसरीरदव्वावस्सयं– आवस्सए त्ति पयत्थाहिगारजाणगस्स जं सरीरयं वव-गय-चुय-चाविय-चत्तदेहं जीवविप्पजढं सेज्जागयं वा संथारगयं वा निसीहियागयं वा सिद्धसिलातलगयं वा पासित्ताणं कोइ वएज्जा– अहो णं इमेणं सरीरसमुस्सएणं जिणदिट्ठेणं भावेणं आवस्सए त्ति पयं आघवियं पन्नवियं परूवियं दंसियं निदंसियं उवदंसियं।
जहा को दिट्ठंतो? अयं महुकुंभे आसी, अयं घयकुंभे आसी।
से तं जाणगसरीरदव्वावस्सयं। Translated Sutra: જ્ઞાયક શરીર દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે ? આવશ્યક એ પદના અર્થાધિકાર જાણનારના વ્યપગત, ચ્યુત – ચ્યાવિત, ત્યક્ત, જીવરહિત શરીરને શય્યાગત, સંસ્તારગત, સિદ્ધશિલાગત – જે સ્થાન પર સંથારો કર્યો હોય તે સ્થાન પર મૃત શરીર.ને સ્થિત જોઈ, કોઈ કહે, અહો ! આ શરીરરૂપ પુદ્ગલ સમુદાયે જિનોપદિષ્ટ ભાવ અનુસાર આવશ્યકપદનું ગુરુ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 18 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं भवियसरीरदव्वावस्सयं?
भवियसरीरदव्वावस्सयं–जे जीवे जोणिजम्मणनिक्खंते इमेणं चेव आदत्तएणं सरीरसमुस्स-एणं जिनदिट्ठेणं भावेणं आवस्सए त्ति पयं सेयकाले सिक्खिस्सइ, न ताव सिक्खइ।
जहा को दिट्ठंतो? अयं महुकुंभे भविस्सइ, अयं घयकुंभे भविस्सइ।
से तं भवियसरीरदव्वावस्सयं। Translated Sutra: ભવ્ય શરીર દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે ? સમય પૂર્ણ થતાં જે જીવે યોનિસ્થાનમાંથી બહાર નીકળી જન્મને ધારણ કર્યો છે તેવું બાળક, તે પ્રાપ્ત શરીર સમુદાય દ્વારા જિનોપદિષ્ટ ભાવાનુસાર આવશ્યકપદ ભવિષ્યમાં શીખશે, વર્તમાનમાં શીખતો નથી, જીવના તે શરીરને ભવ્યશરીર દ્રવ્ય આવશ્યક કહે છે. તે માટે કોઈ દૃષ્ટાંત છે ? આ મધુકુંભ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 19 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं जाणगसरीर-भवियसरीर-वतिरित्तं दव्वावस्सयं? जाणगसरीर-भवियसरीर-वतिरित्तं दव्वावस्सयं तिविहं पन्नत्तं, तं जहा–लोइयं कुप्पावयणियं लोगुत्तरियं। Translated Sutra: જ્ઞાયકશરીર – ભવ્યશરીર વ્યતિરિક્ત નોઆગમતઃ દ્રવ્યઆવશ્યકનું સ્વરૂપ કેવું છે ? જ્ઞાયકશરીર – ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય આવશ્યકના ત્રણ પ્રકાર છે. ૧. લૌકિક, ૨. કુપ્રાવચનિક, ૩. લોકોત્તરિક. | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 20 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं लोइयं दव्वावस्सयं?
लोइयं दव्वावस्सयं–जे इमे राईसर-तलवर-माडंबिय-कोडुंबिय-इब्भ-सेट्ठि-सेनावइ-सत्थ-वाहप्पभिइओ कल्लं पाउप्पभायाए रयणीए सुविमलाए फुल्लुप्पल-कमल-कोमलुम्मिलियम्मि अहपंडुरे पभाए रत्तासोगप्पगा- स किंसुय सुयमुह गुंजद्धरागसरिसे कमलागर-नलिनिसंडबोहए उट्ठियम्मि सूरे सहस्सरस्सिम्मि दिनयरे तेयसा जलंते मुहधोयण-दंतपक्खालण-तेल्ल-फणिह-सिद्ध-त्थय-हरियालिय-अद्दाग-धूव-पुप्फ-मल्ल-गंध-तंबोल-वत्थाइयाइं दव्वावस्सयाइं काउं तओ पच्छा रायकुलं वा देवकुलं वा आरामं वा उज्जाणं वा सभं वा पवं वा गच्छंति।
से तं लोइयं दव्वावस्सयं। Translated Sutra: લૌકિક દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? જે આ રાજા, ઇશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ વગેરે રાત્રિ વ્યતીત થાય ત્યારે, પ્રભાતકાલીન કિંચિન્માત્ર પ્રકાશ થાય, પહેલાની અપેક્ષાએ વધુ સ્ફૂટ પ્રકાશ થાય, વિકસિત કમળપત્રો તેમજ મૃગના નયનોના ઇષદ્ ઉન્મીલનયુક્ત, યથાયોગ્ય પીતમિશ્રિત શ્વેતવર્ણયુક્ત, | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 21 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं कुप्पावयणियं दव्वावस्सयं?
कुप्पावयणियं दव्वावस्सयं–जे इमे चरग चोरिय चम्मखंडिय भिक्खोंड पंडुरंग गोयम गोव्वइय गिहिधम्म धम्मचिंतग अविरुद्ध विरुद्ध वुड्ढसावगप्पभिइओ पासंडत्था कल्लं पाउप्पभायाए रयणीए सुविमलाए फुल्लुप्पल कमल कोमलुम्मिलियम्मि अहपंडुरे पभाए रत्तासोगप्पगास किंसुय सुयमुह गुंजद्धरागसरिसे कमलागर नलिणिसंडबोहए उट्ठियम्मि सूरे सहस्सरस्सिम्मि दिनयरे तेयसा जलंते इंदस्स वा खंदस्स वा रुद्दस्स वा सिवस्स वा वेसमणस्स वा देवस्स वा नागस्स वा जक्खस्स वा भूयस्स वा मुगुंदस्स वा अज्जाए वा कोट्टकिरियाए वा उवलेवण-सम्मज्जण-आवरिसण धूव पुप्फ Translated Sutra: કુપ્રાવચની દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે ? જેઓ ચરક, ચીરિક, ચર્મખંડિક, ભિક્ષોદંડક, પાંડુરંગ, ગૌતમ, ગોવ્રતિક, ગૃહસ્થ, ધર્મચિંતક, વિનયવાદી, અક્રિયાવાદી, વૃદ્ધ શ્રાવક વગેરે વિવિધ વ્રતધારક પાષંડીઓ રાત્રિ વ્યતીત થઈ પ્રભાતકાળે સૂર્ય ઉદય પામે ત્યારે ઇન્દ્ર, સ્કંધ, રુદ્ર, શિવ, વૈશ્રમણદેવ અથવા દેવ, નાગ, યક્ષ, ભૂત, | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 22 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं लोगुत्तरियं दव्वावस्सयं?
लोगुत्तरियं दव्वावस्सयं–जे इमे समणगुणमुक्कजोगी छक्कायनिरनुकंपा हया इव उद्दामा गया इव निरंकुसा घट्ठा मट्ठा तुप्पोट्ठा पंडुरपाउरणा जिनाणं अणाणाए सच्छंदं विहरिऊणं उभओकालं आवस्सयस्स उवट्ठंति।
से तं लोगुत्तरियं दव्वावस्सयं। से तं जाणगसरीर-भवियसरीरवतिरत्तं दव्वावस्सयं। से त्तं नोआगमओ</em> दव्वावस्सयं। से तं दव्वावस्सयं। Translated Sutra: લોકોત્તરિક દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે ? જે સાધુ શ્રમણગુણોથી રહિત હોય, છકાય જીવ પ્રત્યે અનુકંપા રહિત હોવાથી જેની ચાલ અશ્વની જેમ ઉદ્દામ હોય, હાથીની જેમ નિરંકુશ હોય, સ્નિગ્ધ પદાર્થના માલિશ દ્વારા અંગ – પ્રત્યંગને કોમળ રાખતા હોય, પાણીથી વારંવાર શરીરને ધોતા હોય અથવા તેલથી વાળ – શરીરને સંસ્કારિત કરતા હોય, | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 23 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं भावावस्सयं?
भावावस्सयं दुविहं पन्नत्तं, तं जहा–आगमओ</em> य नोआगमओ</em> य। Translated Sutra: ભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ભાવાવશ્યકના બે પ્રકાર છે, ૧. આગમથી ભાવ આવશ્યક ૨. નોઆગમથી ભાવાવશ્યક. | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 24 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं आगमओ</em> भावावस्सयं?
आगमओ</em> भावावस्सयं–जाणए उवउत्ते। से तं आगमओ</em> भावावस्सयं। Translated Sutra: આગમથી ભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? આવશ્યક પદના જ્ઞાતા હોય અને તેમાં ઉપયોગ યુક્ત હોય તે આગમથી ભાવાવશ્યક છે. | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 25 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं नोआगमओ</em> भावावस्सयं?
नोआगमओ</em> भावावस्सयं तिविहं पन्नत्तं, तं जहा–लोइयं कुप्पावयणियं लोगुत्तरियं। Translated Sutra: નોઆગમથી ભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? નોઆગમથી ભાવાવશ્યકના ત્રણ પ્રકાર છે – લૌકિક, કુપ્રાવચનિક અને લોકોત્તરિક. | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 26 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं लोइयं भावावस्सयं?
लोइयं भावावस्सयं–पुव्वण्हे भारहं, अवरण्हे रामायणं।
से तं लोइयं भावावस्सयं। Translated Sutra: લૌકિક નોઆગમથી ભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? પૂર્વાહ્નકાળ – દિવસના પૂર્વભાગમાં મહાભારત અને અપરાહ્નકાળ – દિવસના પશ્ચાત્ ભાગમાં રામાયણનું વાંચન, શ્રવણરૂપ સ્વાધ્યાય કરવી, તે લૌકિક ભાવાવશ્યક કહેવાય છે. આ લૌકિક ભાવ આવશ્યકનું વર્ણન પૂર્ણ થયું. | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 27 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं कुप्पावयणियं भावावस्सयं?
कुप्पावयणियं भावावस्सयं–जे इमं चरग-चीरिय-चम्मखंडिय-भिक्खोंड-पंडुरंग-गोयम-गोव्वइय-गिहिधम्म-धम्मचिंतग-अविरुद्ध-विरुद्ध-वुड्ढसावगप्पभिइओ० पासंडत्था इज्जंजलि-होम-जप-उदुरुक्क-नमोक्कार-माइयाइं भावावस्सयाइं करेंति।
से तं कुप्पावयणियं भावावस्सयं। Translated Sutra: કુપ્રાવચનિક ભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ચરક, ચીરિકથી લઈ પાષંડસ્થ સુધીના કુપ્રાવચનિકો ઇજ્યા – યજ્ઞ, અંજલિ, હોમ – હવન, જાપ, ધૂપપ્રક્ષેપ અથવા બળદ જેવો ધ્વનિ, વંદના વગેરે ભાવાવશ્યક કરે છે, તે કુપ્રાવચનિક ભાવઆવશ્યક છે. | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 28 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं लोगुत्तरियं भावावस्सयं?
लोगुत्तरियं भावावस्सयं–जण्णं इमं समणे वा समणी वा सावए वा साविया वा तच्चित्ते तम्मणे तल्लेसे तदज्झवसिए तत्तिव्वज्झवसाणे तदट्ठोवउत्ते तदप्पियकरणे तब्भावणाभाविए अन्नत्थ कत्थइ मणं अकरेमाणे उभओ कालं आवस्सयं करेति।
से तं लोगुत्तरियं भावावस्सयं। से तं नोआगमओ</em> भावावस्सयं। से तं भावावस्सयं। Translated Sutra: લોકોત્તરિક ભાવ આવશ્યકનું સ્વરૂપ કેવું છે ? દત્તચિત્ત બની, મનને એકાગ્ર કરી, શુભલેશ્યા અને તન્મય અધ્યવસાય યુક્ત બની, તીવ્ર આત્મ પરિણામથી, આવશ્યકના અર્થમાં ઉપયુક્ત બની, શરીરાદિ કરણને તેમાં અર્પિત કરી, તેની ભાવનાથી ભાવિત બની, અન્ય કોઈ વિષયમાં મનને જવા દીધા વિના જે સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા ઉભયકાળ આવશ્યક | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 29 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] तस्स णं इमे एगट्ठिया नानाघोसा नानावंजणा नामधेज्जा भवंति तं जहा– Translated Sutra: આવશ્યકના વિવિધ ઘોષ – સ્વરવાળા અને અનેક વ્યંજનવાળા, એકાર્થક એવા અનેક નામ આ પ્રમાણે છે – ૧. આવશ્યક, ૨. અવશ્યકરણીય, ૩. ધ્રુવનિગ્રહ, ૪. વિશોધિ, ૫. અધ્યયન ષટ્કવર્ગ, ૬. ન્યાય, ૭. આરાધના, ૮. માર્ગ. શ્રમણો અને શ્રાવકો દ્વારા દિવસ અને રાત્રિના અંત ભાગમાં અવશ્ય કરવા યોગ્ય હોવાથી તેનું નામ આવશ્યક છે. આ આવશ્યકનું સ્વરૂપ વર્ણન | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 30 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] आवस्सयं अवस्सकरणिज्ज, धुवनिग्गहो विसोही य ।
अज्झयणछक्कवग्गो, नाओ आराहणा मग्गो ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૯ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 31 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] समणेण सावएण य, अवस्सकायव्वं हवइ जम्हा ।
अंतो अहोनिसस्स उ, तम्हा आवस्सयं नाम ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૯ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 32 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से तं आवस्सयं। Translated Sutra: જુઓ સૂત્ર ૨૯ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 33 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं सुयं?
सुयं चउव्विहं पन्नत्तं, तं जहा–नामसुयं ठवणासुयं दव्वसुयं भावसुयं। Translated Sutra: સૂત્ર– ૩૩. શ્રુતનું સ્વરૂપ કેવું છે ? શ્રુતના ચાર ભેદ છે – ૧. નામશ્રુત ૨. સ્થાપનાશ્રુત ૩. દ્રવ્યશ્રુત ૪. ભાવશ્રુત. સૂત્ર– ૩૪. નામશ્રુતનું સ્વરૂપ કેવું છે ? કોઈ જીવ – અજીવ કે જીવાજીવ અથવા જીવો – અજીવો કે જીવાજીવોનું શ્રુત એવું નામ રખાય તે નામશ્રુત છે સૂત્ર– ૩૫. સ્થાપના શ્રુતનું સ્વરૂપ કેવું છે ? કાષ્ઠમાં કોતરેલ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 34 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं नामसुयं?
नामसुयं–जस्स णं जीवस्स वा अजीवस्स वा जीवाण वा अजीवाण वा तदुभयस्स वा तदुभयाण वा सुए त्ति नामं कज्जइ।
से तं नामसुयं। Translated Sutra: જુઓ સૂત્ર ૩૩ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 35 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं ठवणासुयं?
ठवणासुयं–जण्णं कट्ठकम्मे वा चित्तकम्मे वा पोत्थकम्मे वा लेप्पकम्मे वा गंथिमे वा वेढिमे वा पूरिमे वा संघाइमे वा अक्खे वा वराडए वा एगो वा अनेगा वा सब्भावठवणाए वा असब्भावठवणाए वा सुए त्ति ठवणा ठविज्जइ।
से तं ठवणासुयं।
नाम-ट्ठवणाणं को पइविसेसो?
नामं आवकहियं, ठवणा इत्तरिया वा होज्जा आवकहिया वा। Translated Sutra: જુઓ સૂત્ર ૩૩ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 36 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं दव्वसुयं?
दव्वसुयं दुविहं पन्नत्तं, तं जहा–आगमओ</em> य नोआगमओ</em> य। Translated Sutra: સૂત્ર– ૩૬. દ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્યશ્રુતના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. આગમથી દ્રવ્યશ્રુત, ૨. નોઆગમથી દ્રવ્યશ્રુત. સૂત્ર– ૩૭. આગમથી દ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે ? જે સાધુએ ‘શ્રુત’ આ પદ શીખ્યુ હતુ, સ્થિર, જિત, મિત, પરિજિત કર્યુ હતુ યાવત્ જ્ઞાયક હોય તે અનુપયુક્ત ન હોય ત્યાં સુધીનો સૂત્રપાઠ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 37 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं आगमओ</em> दव्वसुयं?
आगमओ</em> दव्वसुयं–जस्स णं सुए त्ति पदं सिक्खियं ठियं जिय मियं परिजियं नामसमं घोससमं अहीनक्खरं अनच्चक्खरं अव्वाइद्धक्खरं अक्खलियं अमिलियं अवच्चामेलियं पडिपुण्णं पडिपुन्नघोसं कठोट्ठविप्पमुक्कं गुरुवायणोवगयं, से णं तत्थ वायणाए पुच्छणाए परियट्टणाए धम्मकहाए, नो अनुप्पेहाए। कम्हा? अनुवओगो दव्वमिति कट्टु।
नेगमस्स एगो अनुवउत्तो आगमओ</em> एगं दव्वसुयं, दोन्नि अनुवउत्ता आगमओ</em> दोन्नि दव्वसुयाइं, तिन्नि अनुवउत्ता आगमओ</em> तिन्नि दव्वसुयाइं, एवं जावइया अनुवउत्ता तावइयाइं ताइं नेगमस्स आगमओ</em> दव्वसुयाइं।
एवमेव ववहारस्स वि।
संगहस्स एगो वा अनेगा वा अनुवउत्तो Translated Sutra: જુઓ સૂત્ર ૩૬ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 38 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं नोआगमओ</em> दव्वसुयं?
नोआगमओ</em> दव्वसुयं तिविहं पन्नत्तं, तं जहा–जाणगसरीरदव्वसुयं भवियसरीरदव्वसुयं जाणगसरीर-भवियसरीर-वतिरित्तं दव्वसुयं। Translated Sutra: સૂત્ર– ૩૮. નોઆગમથી દ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે ? નોઆગમથી દ્રવ્યશ્રુતના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. જ્ઞાયકશરીર દ્રવ્યશ્રુત, ૨. ભવ્યશરીર દ્રવ્યશ્રુત, ૩. તદ્વ્યતિરિક્ત દ્રવ્યશ્રુત. સૂત્ર– ૩૯. જ્ઞાયકશરીર દ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે ? શ્રુતપદના અર્થાધિકારના જ્ઞાતાનું વ્યપગત, ચ્યુત, ચ્યાવિત, ત્યક્ત, | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 39 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं जाणगसरीरदव्वसुयं?
जाणगसरीरदव्वसुयं–सुए त्ति पयत्थाहिगारजाणगस्स जं सरीरयं ववगय-चुय-चाविय-चत्तदेहं जीवविप्पजढं सेज्जागयं वा संथारगयं वा निसीहियागयं वा सिद्धसिलातलगयं वा पासित्ताणं कोइ वएज्जा–अहो णं इमेणं सरीरसमुस्सएणं जिणदिट्ठेणं भावेणं सुए त्ति पयं आघवियं पन्नवियं परूवियं दंसियं निदंसियं उवदंसियं।
जहा को दिट्ठंतो? अयं महुकुंभे आसी, अयं घयकुंभे आसी।
से तं जाणगसरीरदव्वसुयं। Translated Sutra: જુઓ સૂત્ર ૩૮ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 40 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं भवियसरीरदव्वसुयं?
भवियसरीरदव्वसुयं–जे जीवे जोणीजम्मणनिक्खंते इमेणं चेव आदत्तएणं सरीरसमुस्सएणं जिणदिट्ठेणं भावेणं सुए त्ति पयं सेयकाले सिक्खिस्सइ, न ताव सिक्खइ।
जहा को दिट्ठंतो? अयं महुकुंभे भविस्सइ, अयं घयकुंभे भविस्सइ।
से तं भवियसरीरदव्वसुयं। Translated Sutra: જુઓ સૂત્ર ૩૮ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 41 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं जाणगसरीर-भवियसरीर-वतिरित्तं दव्वसुयं?
जाणगसरीर-भवियसरीर-वतिरित्तं दव्वसुयं–पत्तय-पोत्थय-लिहियं।
अहवा सुयं पंचविहं पन्नत्तं, तं जहा–अंडयं बोंडयं कीडयं वालयं वक्कयं।
से किं तं अंडयं?
अंडयं–हंसगब्भाइ। से तं अंडयं।
से किं तं बोंडयं?
बोंडयं–फलिहमाइ। से तं बोंडयं।
से किं तं कीडयं?
कीडयं पंचविहं पन्नत्तं, तं जहा–पट्टे मलए अंसुए चीणंसुए किमिरागे। से तं कीडयं।
से किं तं वालयं?
वालयं पंचविहं पन्नत्तं, तं जहा–उन्निए उट्टिए मियलोमिए कुतवे किट्टिसे। से तं वालयं।
से किं तं वक्कयं? वक्कयं–सणमाइ। से तं वक्कयं।
से तं जाणगसरीर-भवियसरीर-वतिरित्तं दव्वसुयं।
से तं Translated Sutra: જુઓ સૂત્ર ૩૮ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 42 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं भावसुयं?
भावसुयं दुविहं पन्नत्तं, तं जहा–आगमओ</em> य नोआगमओ</em> य। Translated Sutra: સૂત્ર– ૪૨. ભાવશ્રુતનું સ્વરૂપ કેવું છે ? ભાવશ્રુતના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે, આગમભાવશ્રુત અને નોઆગમભાવશ્રુત. સૂત્ર– ૪૩. આગમભાવશ્રુતનું સ્વરૂપ કેવું છે ? ઉપયોગયુક્ત શ્રુતપદના જ્ઞાતા આગમભાવશ્રુત છે. આ આગમભાવશ્રુતનું લક્ષણ છે. સૂત્ર સંદર્ભ– ૪૨, ૪૩ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 43 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं आगमओ</em> भावसुयं?
आगमओ</em> भावसुयं–जाणए उवउत्ते। से तं आगमओ</em> भावसुयं। Translated Sutra: જુઓ સૂત્ર ૪૨ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 44 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं नोआगमओ</em> भावसुयं?
नोआगमओ</em> भावसुयं दुविहं पन्नत्तं, तं जहा–लोइयं लोगुत्तरियं। Translated Sutra: સૂત્ર– ૪૪. નોઆગમ ભાવશ્રુતનું સ્વરૂપ કેવું છે? નોઆગમ ભાવશ્રુતના બે પ્રકાર છે. લૌકિક ભાવશ્રુત અને લોકોત્તરિક ભાવશ્રુત. સૂત્ર– ૪૫. લૌકિક ભાવશ્રુતનું સ્વરૂપ કેવું છે ? અજ્ઞાની, મિથ્યાદૃષ્ટિઓ દ્વારા પોતાની સ્વચ્છંદ મતિથી રચિત સર્વ ગ્રંથો લૌકિક ભાવશ્રુત છે. સૂત્ર સંદર્ભ– ૪૪, ૪૫ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 45 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं लोइयं भावसुयं?
लोइयं भावसुयं–जं इमं अन्नाणिएहिं मिच्छदिट्ठीहिं सच्छंदबुद्धि-मइ-विगप्पियं, तं जहा–
भारहं २. रामायणं ३-४. हंभीमासुरुत्तं ५. कोडिल्लयं ६. घोडमुहं ७. सगभद्दियाओ ८. कप्पासियं ९. नागसुहुमं १०. कणगसत्तरी ११. वेसियं १२. वइसेसियं १३. बुद्धवयणं १४. काविलं १५. लोगायतं १६. सट्ठितंतं १७. माढरं १८. पुराणं १९. वागरणं २०. नाडगादि। अहवा बावत्तरिकलाओ चत्तारि वेया संगोवंगा।
से तं लोइयं भावसुयं। Translated Sutra: જુઓ સૂત્ર ૪૪ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 46 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं लोगुत्तरियं भावसुयं?
लोगुत्तरियं भावसुयं– जं इमं अरहंतेहिं भगवंतेहिं उप्पन्ननाणदंसणधरेहिं तीय-पडुप्पन्न मनागयजाणएहिं सव्वन्नूहिं सव्वदरिसीहिं तेलोक्कचहिय-महियपूइएहिं पणीयं दुवालसंगं गणि-पिडगं, तं जहा–
१.आयारो २. सूयगडो ३. ठाणं ४. समवाओ ५. वियाहपन्नत्ती ६. नायाधम्मकहाओ ७. उवासगदसाओ ८. अंतगडदसाओ ९. अनुत्तरोव-वाइयदसाओ १०. पण्हावागरणाइं ११. विवागसुयं १२. दिट्ठिवाओ।
से तं लोगुत्तरियं भावसुयं। से तं नोआगमओ</em> भावसुयं। से तं भावसुयं। Translated Sutra: લોકોત્તરિક ભાવશ્રુતનું સ્વરૂપ કેવું છે ? ઉત્પન્ન જ્ઞાન – દર્શનને ધારણ કરનાર, ભૂત – ભવિષ્ય, વર્તમાનકાલિક પદાર્થને જાણનાર, સર્વજ્ઞ, સર્વદર્શી, ત્રિલોકવર્તી જીવો દ્વારા અવલોકિત, મહિત, પૂજિત, અપ્રતિહત, શ્રેષ્ઠ જ્ઞાન – દર્શનના ધારક એવા અરિહંત ભગવાન દ્વારા પ્રણીત ૧. આચાર, ૨. સૂયગડ, ૩. ઠાણ, ૪. સમવાય, ૫. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, |