Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-२ वायु | Gujarati | 221 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] अह णं भंते! ओदणे, कुम्मासे, सुरा–एए णं किंसरीरा ति वत्तव्वं सिया?
गोयमा! ओदने, कुम्मासे, सुराए य जे घणे दव्वे– एए णं पुव्वभावपन्नवणं पडुच्च वणस्सइ जीव-सरीरा। तओ पच्छा सत्थातीया, सत्थपरिणामिया, अगनिज्झामिया, अगनिज्झूसिया, अगनि-परिणामिया अगनिजीवसरीरा ति वत्तव्वं सिया।
सुराए य जे दवे दव्वे– एए णं पुव्वभावपण्णवणं पडुच्च आउजीवसरीरा। तओ पच्छा सत्थातीया जाव अगनिजीवसरीरा ति वत्तव्वं सिया।
अह णं भंते! अये, तंबे, तउए, सीसए, उवले, कसट्टिया– एए णं किंसरीरा ति वत्तव्वं सिया?
गोयमा! अये, तंबे, तउए, सीसए, उवले, कसट्टिया– एए णं पुव्वभावपण्णवणं पडुच्च पुढवी-जीवसरीरा। तओ पच्छा सत्थातीया Translated Sutra: ભગવન્ ! ચોખા, અડદ અને મદિરા આ ત્રણે ક્યા જીવોના શરીરો કહેવાય ? ગૌતમ ! તેમાં જે ધન દ્રવ્ય છે, તે પૂર્વભાવ પ્રજ્ઞાપના અપેક્ષાએ વનસ્પતિ જીવ શરીરો છે. ત્યારપછી જ્યારે તે ચોખા આદિ દ્રવ્ય શસ્ત્ર દ્વારા સ્પર્શ થતા, શસ્ત્ર દ્વારા પરિણત થતા, અગ્નિથી સ્પર્શિત, અગ્નિથી આતાપિત, અગ્નિ સેવિત, અગ્નિ પરિણામિત થઈને તે અગ્નિજીવના | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-२ वायु | Gujarati | 222 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] लवणे णं भंते! समुद्दे केवइयं चक्कवालविक्खंभेणं पन्नत्ते?
एयं नेयव्वं जाव लोगट्ठिई, लोगाणुभावे।
सेवं भंते! सेवं भंते! त्ति भगवं गोयमे जाव विहरइ। Translated Sutra: ભગવન્ ! લવણસમુદ્રનો ચક્રવાલ વિષ્કંભ (ચારે તરફની પહોળાઈ)કેટલો કહ્યો છે ? લવણ સમુદ્રનું સંપૂર્ણ વર્ણન લોકસ્થિતિ, લોકાનુભાવ સુધી જીવાભિગમ સૂત્ર અનુસાર જાણવું. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે કહી ગૌતમ સ્વામી યાવત્ વિચરે છે. | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-३ जालग्रंथिका | Gujarati | 223 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] अन्नउत्थिया णं भंते! एवमाइक्खंति भासंति पन्नवेंति परूवेंति–से जहानामए जालगंठिया सिया–आनुपुव्विगढिया अनंतरगढिया परंपरगढिया अन्नमन्नगढिया, अन्नमन्नगरुयत्ताए अन्नमन्नभारियत्ताए अन्नमन्नगरुय संभारियत्ताए अन्नमन्नघडत्ताए चिट्ठइ, एवामेव बहूणं जीवाणं बहूसु आजातिसहस्सेसु बहूइं आउयसहस्साइं आनुपुव्विगढियाइं जाव चिट्ठंति।
एगे वि य णं जीवे एगेणं समएणं दो आउयाइं पडिसंवेदेइ, तं जहा –इहभवियाउयं च,
परभवियाउयं च।
जं समयं इहभवियाउयं पडिसंवेदेइ, तं समयं परभवियाउयं पडिसंवेदेइ।
जं समयं परभवियाउयं पडिसंवेदेइ, तं समयं इहभवियाउयं पडिसंवेदेइ ।
इहभवियाउयस्स पडिसंवेदणयाए Translated Sutra: ભગવન્ ! અન્યતીર્થિકો એમ કહે છે, ભાખે છે, જણાવે છે, પ્રરૂપે છે કે – જેમ કોઈ જાલગ્રંથિકા હોય, ક્રમપૂર્વક ગાંઠો દીધેલી હોય, અનંતર ગ્રથિત, પરંપર ગ્રથિત, અન્યોન્ય ગ્રથિત હોય, પરસ્પર ગાંઠોના કારણે વિસ્તૃત થતી, પરસ્પર ગાંઠોના કારણે સમાન ભારવાળી, પરસ્પર ગાંઠોના કારણે વિસ્તાર અને સમાન ભારવાળી, પરસ્પર ગાંઠના કારણે સમુદાયરૂપ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-३ जालग्रंथिका | Gujarati | 224 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] जीवे णं भंते! जे भविए नेरइएसु उववज्जित्तए, से णं भंते! किं साउए संकमइ? निराउए संकमइ?
गोयमा! साउए संकमइ, नो निराउए संकमइ।
से णं भंते! आउए कहिं कडे? कहिं समाइण्णे?
गोयमा! पुरिमे भवे कडे, पुरिमे भवे समाइण्णे।
एवं जाव वेमाणियाणं दंडओ।
से नूनं भंते! जे जं भविए जोणिं उववज्जित्तए, से तमाउयं पकरेइ, तं जहा–नेरइयाउयं वा?
तिरिक्खजोणियाउयं वा? मनुस्साउयं वा? देवाउयं वा?
हंता गोयमा! जे जं भविए जोणिं उववज्जित्तए, से तमाउयं पकरेइ, तं जहा–नेरइयाउयं वा, तिरिक्खजोणियाउयं वा, मनुस्साउयं वा, देवाउयं वा। नेरइयाउयं पकरेमाणे सत्तविहं पकरेइ, तं जहा– रयणप्पभापुढविनेरइयाउयं वा, सक्करप्पभापुढविनेरइयाउयं Translated Sutra: ભગવન્ ! જે જીવ નરકે જવાને યોગ્ય હોય, ભગવન્ ! શું તે જીવ, અહીંથી નરક આયુના ઉદય સહિત નરકે જાય કે આયુ ઉદય રહિત ? ગૌતમ ! તે જીવ નરક આયુના ઉદય સહિત જાય, આયુરહિત નહીં. ભગવન્ ! નરકમાં ઉત્પન્ન થનાર તે જીવે તે આયુ ક્યાં બાંધ્યુ ? અને તે આયુ બંધાય તેવું આચરણ ક્યાં કર્યુ ? ગૌતમ ! તે જીવે તે આયુ પૂર્વ ભવે બાંધ્યુ અને પૂર્વ ભવે આચરણ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-४ शब्द | Gujarati | 225 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] छउमत्थे णं भंते! मनुस्से आउडिज्जमाणाइं सद्दाइं सुणेइ, तं जहा–संखसद्दाणि वा, सिंगसद्दाणि वा, संखियस-द्दाणि वा, खरमुहीसद्दाणि वा, पोयासद्दाणि वा, पिरिपिरियासद्दाणि वा, पणवसद्दाणि वा, पडहसद्दाणि वा, भंभासद्दाणि वा, होरं-भसद्दाणि वा, भेरिसद्दाणि वा, ज्झल्लरीसद्दाणि वा, दुंदुभिसद्दाणि वा, तताणि वा, वितताणि वा, धणाणि वा, ज्झुसिराणि वा?
हंता गोयमा! छउमत्थे णं मनुस्से आउडिज्जमाणाइं सद्दाइं सुणेइ, तं जहा–संखसद्दाणि वा जाव ज्झुसिराणि वा।
ताइं भंते! किं पुट्ठाइं सुणेइ? अपुट्ठाइं सुणेइ?
गोयमा! पुट्ठाइं सुणेइ, नो अपुट्ठाइं सुणेइ।
जाइ भंते! पुट्ठाइं सुणेइ ताइं किं ओगाढाइं Translated Sutra: ભગવન્ ! શું છદ્મસ્થ મનુષ્ય વગાડાતા શબ્દોને સાંભળે છે ? તે આ – શંખ, શૃંગ, શંખલી, ખરમુખી, કાહલી, પરિપિરિય, પ્રણવ, પટહ, ભંભા, હોરંભ, ભેરી, ઝલ્લરી અને દુંદુભિના શબ્દોને, તત – વિતત – ધન – ઝુસીર શબ્દોને ? હા, ગૌતમ ! છદ્મસ્થ મનુષ્યો તે વગાડવામાં આવતા આ શબ્દોને સાંભળે છે. ભગવન્ ! તે સ્પૃષ્ટ શબ્દોને સાંભળે કે અસ્પૃષ્ટ શબ્દોને | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-४ शब्द | Gujarati | 226 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] छउमत्थे णं भंते! मनुस्से हसेज्ज वा? उस्सुयाएज्ज वा?
हंता हसेज्ज वा, उस्सुयाएज्ज वा।
जहा णं भंते! छउमत्थे मनुस्से हसेज्ज वा, उस्सुयाएज्ज वा, तहा णं केवली वि हसेज्ज वा? उस्सुयाएज्ज वा?
गोयमा! नो इणट्ठे समट्ठे।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–जहा णं छउमत्थे मनुस्से हसेज्ज वा, उस्सुयाएज्ज वा, नो णं तहा केवली हसेज्ज वा? उस्सुयाएज्ज वा?
गोयमा! जं णं जीवा चरित्तमोहणिज्जस्स कम्मस्स उदएणं हसंति वा, उस्सुयायंति वा। से णं केवलिस्स नत्थि। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–जहा णं छउमत्थे मनुस्से हसेज्ज वा, उस्सुयाएज्ज वा, नो णं तहा केवली हसेज्ज वा, उस्सुयाएज्ज वा।
जीवे णं भंते! हसमाणे Translated Sutra: ભગવન્ ! છદ્મસ્થ મનુષ્ય હસે તથા કંઈ લેવાને ઉત્સુક થાય ? ગૌતમ ! હા, તેમ થાય. ભગવન્ ! જેમ છદ્મસ્થ મનુષ્ય હસે અને કંઈ લેવાને ઉત્સુક થાય, તેમ કેવલિ હસે અને ઉત્સુક થાય? ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી. ભગવન્ ! એમ કેમ કહ્યું કે કેવલિ, છદ્મસ્થની જેમ હશે નહિ અને કંઈ લેવા ઉત્સુક ન થાય ? ગૌતમ ! જીવો ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી હસે છે અને | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-४ शब्द | Gujarati | 227 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] से नूनं भंते! हरिनेगमेसी सक्कदूए इत्थीगब्भं संहरमाणे किं गब्भाओ गब्भं साहरइ? गब्भाओ जोणिं साहरइ? जोणीओ गब्भं साहरइ? जोणीओ जोणिं साहरइ?
गोयमा! नो गब्भाओ गब्भं साहरइ, नो गब्भाओ जोणिं साहरइ, नो जोणीओ जोणिं साहरइ, परामुसिय-परामुसिय अव्वाबाहेणं अव्वाबाहं जोणीओ गब्भं साहरइ।
पभू णं भंते! हरिनेगमेसी सक्कदूए इत्थीगब्भं नहसिरंसि वा, रोमकूवंसि वा साहरित्तए वा? नीहरित्तए वा?
हंता पभू, नो चेव णं तस्स गब्भस्स किंचि आबाहं वा विवाहं वा उप्पाएज्जा, छविच्छेदं पुण करेज्जा। एसुहुमं च णं साहरेज्ज वा, नीहरेज्ज वा। Translated Sutra: ભગવન્ ! શક્રનો દૂત હરિણેગમેષી દેવ, સ્ત્રીના ગર્ભનું સંહરણ કરતો ૧. શું એક સ્ત્રીનાં ગર્ભાશયમાંથી ગર્ભને લઈને બીજી સ્ત્રીના ગર્ભમાં સંહરે ? કે ૨. ગર્ભથી યોનિ માર્ગે સંહરે, કે ૩. યોનિથી ગર્ભમાં સંહરે ? કે ૪. યોનિ દ્વારા ગર્ભને બહાર કાઢીને બીજી સ્ત્રીની યોનિ દ્વારા ગર્ભાશયમાં સંહરે – મૂકે.? હે ગૌતમ ! તે ગર્ભથી ગર્ભમાં | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-४ शब्द | Gujarati | 229 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं महासुक्काओ कप्पाओ, महासामाणाओ विमानाओ दो देवा महिड्ढिया जाव महानुभागा समणस्स भगवओ महावीरस्स अंतियं पाउब्भूया। तए णं ते देवा समणं भगवं महावीरं वंदंति नमंसंति, मनसा चेव इमं एयारूवं वागरणं पुच्छंति–
कति णं भंते! देवानुप्पियाणं अंतेवासीसयाइं सिज्झिहिंति जाव अंतं करेहिंति?
तए णं समणे भगवं महावीरे तेहिं देवेहिं मनसे पुट्ठे तेसिं देवाणं मनसे चेव इमं एयारूवं वागरणं वागरेइ–एवं खलु देवानुप्पिया! ममं सत्त अंतेवासीसयाइं सिज्झिहिंति जाव अंतं करेहिंति।
तए णं देवा समणेणं भगवया महावीरेणं मनसे पुट्ठेणं मनसे चेव इमं एयारूवं वागरणं वागरिया समाणा Translated Sutra: તે કાળે, તે સમયે મહાશુક્ર કલ્પથી, મહાસર્ગ મહાવિમાનથી, મહર્દ્ધિક યાવત્ મહાનુભાગ બે દેવો શ્રમણ ભગવંત મહાવીર પાસે પ્રગટ થયા. તે દેવોએ ભગવંત મહાવીરને મનથી વાંદી – નમીને, મનથી જ આવા પ્રશ્નો પૂછ્યા – ભગવન્ ! આપ દેવાનુપ્રિયના કેટલા સો શિષ્યો સિદ્ધ થશે યાવત્ અંત કરશે ? ત્યારે, તે દેવોએ મનથી પ્રશ્નો પૂછ્યા પછી, ભગવંત | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-४ शब्द | Gujarati | 230 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] भंतेति! भगवं गोयमे समणं भगवं महावीरं वंदति नमंसति जाव एवं वयासी– देवा णं भंते! संजया त्ति वत्तव्वं सिया?
गोयमा! नो तिणट्ठे समट्ठे। अब्भक्खाणमेयं देवाणं।
देवा णं भंते! असंजता वि वत्तव्वं सिया?
गोयमा! नो तिणट्ठे समट्ठे। निट्ठुरवयणमेयं देवाणं।
देवा णं भंते! नो संजयासंजया ति वत्तव्वं सिया?
गोयमा! नो तिणट्ठे समट्ठे। असब्भूयमेयं देवाणं।
से किं खाइ णं भंते! देवा त्ति वत्तव्वं सिया?
गोयमा! देवा णं नोसंजया ति वत्तव्वं सिया। Translated Sutra: ભગવન્ ! એમ કહી ગૌતમ શ્રમણે, ભગવંત મહાવીરને આમ કહ્યું – ભગવન્ ! દેવો સંયત કહેવાય? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી, આ અભ્યાખ્યાન છે. ભગવન્ ! દેવો અસંયત કહેવાય ? ના, એમ ન કહેવાય, આ નિષ્ઠુર વચન છે. ભગવન્ ! દેવો સંયતા – સંયત કહેવાય ? ગૌતમ ! ના, આ અસદ્ભુત(અસત્ય)વચન છે. ભગવન્ ! તો પછી દેવોને કેવા કહેવા ? ગૌતમ ! દેવો, ‘નોસંયત’ કહેવાય. | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-४ शब्द | Gujarati | 231 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] देवा णं भंते! कयराए भासाए भासंति? कयरा व भासा भासिज्जमाणी विसिस्सति? गोयमा! देवा णं अद्धमागहाए भासाए भासंति। सा वि य णं अद्धमागहा भासा भासिज्जमाणी विसिस्सति। Translated Sutra: ભગવન્ ! દેવો કઈ ભાષા બોલે ? દેવો દ્વારા બોલાતી ભાષાઓમાં કઈ ભાષા વિશિષ્ટરૂપ છે ? ગૌતમ ! દેવો અર્ધમાગધી ભાષા બોલે છે, બોલાતી ભાષામાં અર્ધમાગધી ભાષા જ વિશિષ્ટરૂપ છે. | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-४ शब्द | Gujarati | 232 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] केवली णं भंते! अंतकरं वा, अंतिमसरीरियं वा जाणइ-पासइ?
हंता जाणइ-पासइ।
जहा णं भंते! केवली अंतकरं वा, अंतिमसरीरियं वा जाणइ-पासइ, तहा णं छउमत्थे वि अंतकरं वा, अंतिमसरीरियं वा जाणइ-पासइ?
गोयमा! नो इणट्ठे समट्ठे। सोच्चा जाणइ-पासइ, पमाणतो वा।
से किं तं सोच्चा?
सोच्चा णं केवलिस्स वा, केवलिसावगस्स वा, केवलिसावियाए वा, केवलिउवासगस्स वा, केवलि-उवासियाए वा, तप्पक्खियस्स वा तप्पक्खियसावगस्स वा, तप्पक्खियसावियाए वा तप्पक्खिय-उवासगस्स वा तप्पक्खियउवासियाए वा। से तं सोच्चा। Translated Sutra: ભગવન્ ! શું કેવલિ, કર્મોના અંતકર કે અંતિમશરીરીને જુએ, જાણે ? હા, ગૌતમ ! જુએ, જાણે. ભગવન્ ! જેમ કેવલિ અંતકર, અંતિમશરીરીને જાણે, જુએ તેમ છદ્મસ્થ તેઓને જાણે, જુએ? ગૌતમ! આ અર્થ યોગ્ય નથી. તો પણ તેઓ કોઈ પાસે સાંભળીને કે પ્રમાણ દ્વારા કર્મોના અંત કરનારને કે અંતિમ શરીરીને જાણે – જુએ ભગવન્ ! તે કોની પાસેથી સાંભળીને જાની | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-४ शब्द | Gujarati | 233 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] से किं तं पमाणे?
पमाणे चउव्विहे पन्नत्ते; तं जहा–पच्चक्खे अणुमाणे ओवम्मे आगमे, जहा अनुओगदारे तहा नेयव्वं पमाणं जाव तेण परं सुत्तस्स वि अत्थस्स वि नो अत्तागमे, नो अनंतरागमे, परंपरागमे। Translated Sutra: ભગવન્ ! પ્રમાણ શું છે ? ગૌતમ ! પ્રમાણ ચાર પ્રકારે છે – પ્રત્યક્ષ, અનુમાન, ઔપમ્ય, આગમ. અનુયોગ – દ્વાર સૂત્રમાં કહ્યા મુજબ પ્રમાણ જાણવુ. યાવત્ તે અર્થરૂપ બોધ પ્રશિષ્યોને માટે આત્માગમ નથી, અનંતરાગમ નથી, પરંતુ પરંપરાગમ છે. | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-४ शब्द | Gujarati | 234 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] केवली णं भंते! चरिमकम्मं वा, चरिमणिज्जरं वा जाणइ-पासइ?
हंता जाणइ-पासइ।
जहा णं भंते! केवली चरिमकम्मं वा, चरिमणिज्जरं वा जाणइ-पासइ, तहा णं छउमत्थे वि चरिमकम्मं वा, चरिमणिज्जरं वा जाणइ-पासइ?
गोयमा! नो इणट्ठे समट्ठे। सोच्चा जाणइ-पासइ, पमाणतो वा। जहा णं अंतकरेणं आलावगो तहा चरिमकम्मेण वि अपरिसेसिओ नेयव्वो। Translated Sutra: ભગવન્ ! કેવલિ, છેલ્લા કર્મ કે છેલ્લી નિર્જરાને જાણે, જુએ ? હા, ગૌતમ ! જાણે, જુએ. ભગવન્ ! જે રીતે કેવલિ, છેલ્લા કર્મને અથવા છેલ્લી નિર્જરાને જાણે – જુએ છે, તે રીતે શું છદ્મસ્થ પણ છેલ્લા કર્મ કે છેલ્લી નિર્જરાને જાણે, જુએ ? ગૌતમ ! એ કથન યોગ્ય નથી. પરંતુ સાંભળીને કે પ્રમાણથી જાણે – જુએ. એ રીતે જેમ અંતકરના આલાવામાં કહ્યું | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-४ शब्द | Gujarati | 235 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] केवली णं भंते! पणीयं मणं वा, वइं वा धारेज्जा?
हंता धारेज्जा।
जण्णं भंते! केवली पणीयं मणं वा, वइं वा धारेज्जा, तण्णं वेमाणिया देवा जाणंति-पासंति?
गोयमा! अत्थेगतिया जाणंति-पासंति, अत्थेगतिया न जाणंति, न पासंति।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–अत्थेगतिया जाणंति-पासंति, अत्थेगतिया न जाणंति, न पासंति?
गोयमा! वेमाणिया देवा दुविहा पन्नत्ता, तं जहा– माइमिच्छादिट्ठी उववन्नागा य, अमाइ-सम्मदिट्ठी-उववन्नगा य। तत्थ णं जे ते माइमिच्छादिट्ठीउववन्नगा ते ण जाणंति ण पासंति। तत्थ णं जे ते अमाइसम्मदिट्ठीउववन्नगा ते णं जाणंति-पासंति।
से केणट्ठेणं? गोयमा! अमाइसम्मदिट्ठी दुविहा पन्नत्ता, Translated Sutra: ભગવન્ ! શું કેવલિ પ્રકૃષ્ટ મન અને પ્રકૃષ્ટ વચનને ધારણ કરે છે ? હા, ધારણ કરે છે. ભગવન્ ! કેવલિ, જે પ્રકૃષ્ટ મન કે વચનને ધારણ કરે છે, શું તેને વૈમાનિક દેવો જાણે, જુએ ? ગૌતમ ! કેટલાક જાણે, જુએ. કેટલાક ન જાણે, ન જુએ. ભગવન્ !એમ કેમ કહ્યું ? ગૌતમ ! વૈમાનિક દેવો બે ભેદે છે – માયી મિથ્યાદૃષ્ટિ રૂપે ઉત્પન્ન, અમાયી સમ્યગ્દૃષ્ટિ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-४ शब्द | Gujarati | 236 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] पभू णं भंते! अनुत्तरोववाइया देवा तत्थगया चेव समाणा इहगएणं केवलिणा सद्धिं आलावं वा, संलावं वा करेत्तए? हंता पभू।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–पभू णं अनुत्तरोववाइया देवा तत्थगया चेव समाणा इहगएणं केवलिणा सद्धिं आलावं वा, संलावं वा करेत्तए?
गोयमा! जण्णं अनुत्तरोववाइया देवा तत्थगया चेव समाणा अट्ठं वा हेउं वा पसिणं वा कारणं वा वागरणं वा पुच्छंति, तण्णं इहगए केवली अट्ठे वा हेउं वा पसिणं वा कारणं वा वागरणं वा वागरेइ। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–पभू णं अनुत्तरोववाइया देवा तत्थगया चेव समाणा इहगएणं केवलिणा सद्धिं आलावं वा, संलावं वा करेत्तए।
जण्णं भंते! इहगए केवली Translated Sutra: ભગવન્ ! અનુત્તરોપપાતિક દેવો ત્યાં ઉત્પન્ન થઈને કેવલિ સાથે આલાપ – સંલાપ કરી શકે ? હા, કરી શકે. ભગવન્ !એમ કેમ કહ્યું કે અનુત્તરોપપાતિક દેવો કેવલિ સાથે આલાપ – સંલાપ કરી શકે ? ગૌતમ ! અનુત્તરોપપાતિક દેવો ત્યાં રહીને અર્થ, હેતુ, પ્રશ્ન, વ્યાકરણ કે કારણને પૂછે છે, ત્યારે અહીં રહેલ કેવલિ, તે અર્થ યાવત્ કારણનો ઉત્તર આપે | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-४ शब्द | Gujarati | 237 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] अनुत्तरोववाइया णं भंते! देवा किं उदिण्णमोहा? उवसंतमोहा? खीणमोहा? गोयमा! नो उदिण्ण-मोहा, उवसंतमोहा, नो खीणमोहा। Translated Sutra: ભગવન્ ! અનુત્તરોપપાતિક દેવ ઉદીર્ણમોહી છે, ઉપશાંતમોહી છે કે ક્ષીણમોહી છે ? ગૌતમ ! તે ઉદીર્ણ મોહવાળા નથી, ક્ષીણ મોહવાળા નથી, પણ ઉપશાંત મોહવાળા છે. | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-४ शब्द | Gujarati | 238 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] केवली णं भंते! आयाणेहिं जाणइ-पासइ?
गोयमा! नो तिणट्ठे समट्ठे।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–केवली णं आयाणेहिं न जाणइ, न पासइ?
गोयमा! केवली णं पुरत्थिमे णं मियं पि जाणइ, अमियं पि जाणइ। एवं दाहिणे णं, पच्चत्थिमे णं, उत्तरे णं, उड्ढं, अहे मियं पि जाणइ, अमियं पि जाणइ।
सव्वं जाणइ केवली, सव्वं पासइ केवली।
सव्वओ जाणइ केवली, सव्वओ पासइ केवली।
सव्वकालं जाणइ केवली, सव्वकालं पासइ केवली।
सव्वभावे जाणइ केवली, सव्वभावे पासइ केवली।
अनंते नाणे केवलिस्स, अनंते दंसणे केवलिस्स।
निव्वुडे नाणे केवलिस्स निव्वुडे दंसणे केवलिस्स। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–केवली णं आयाणेहिं न जाणइ, न Translated Sutra: ભગવન્ ! કેવલી ભગવંત આદાન(ઇન્દ્રિયો) વડે જાણે, જુએ ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. ભગવન્ ! એમ કેમ કહ્યું કે કેવલી ઇન્દ્રિયો વડે ન જાણે, ન જુએ ? ગૌતમ ! કેવલિ પૂર્વદિશામાં પરિમિતને પણ જાણે અને અપરિમિતને પણ જાણે છે. એ પ્રમાણે દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઉર્ધ્વ, અધોદિશામાં પરિમિતને પણ જાણે અને અપરિમિતને પણ જાણે છે. એ પ્રમાણે સર્વ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-४ शब्द | Gujarati | 239 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] केवली णं भंते! अस्सिं समयंसि जेसु आगासपदेसेसु हत्थं वा पायं वा बाहं वा उरुं वा ओगाहित्ता णं चिट्ठति, पभू णं केवली सेयकालंसि वि तेसु चेव आगासपदेसेसु हत्थं वा पायं वा बाहं वा ऊरुं वा ओगाहित्ताणं चिट्ठित्तए?
गोयमा! नो तिणट्ठे समट्ठे।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–केवली णं अस्सिं समयंसि जेसु आगासपदेसेसु हत्थं वा पायं वा बाहं वा ऊरुं वा ओगाहित्ताणं चिट्ठति, नो णं पभू केवली सेयकालंसि वि तेसु चेव आगासपदेसेसु हत्थं वा पायं वा बाहं वा उरुं वा ओगाहित्ता णं चिट्ठित्तए?
गोयमा! केवलिस्स णं वीरिय-सजोग-सद्दव्वयाए चलाइं उवकरणाइं भवंति।
चलोवकरणट्ठयाए य णं केवली अस्सिं समयंसि Translated Sutra: ભગવન્ ! કેવલિ, આ સમયમાં જે આકાશપ્રદેશમાં હાથ, પગ, બાહુ, ઉરુને અવગાહીને રહે, તે પછીના ભવિષ્યકાળના – સમયમાં હાથને યાવત્ અવગાહીને રહેવા સમર્થ છે ? ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! કેવલિ સશરીરી હોવાથી સવીર્ય અને સયોગી છે. જીવદ્રવ્ય હોવાથી તેના ઉપકરણ – હાથ વગેરે અંગોપાંગ ચલસ્વભાવી હોય છે, | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-४ शब्द | Gujarati | 240 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] पभू णं भंते! चोद्दसपुव्वी घडाओ घडसहस्सं, पडाओ पडसहस्सं, कडाओ कडसहस्सं, रहाओ रहसहस्सं, छत्ताओ छत्तसहस्सं, दंडाओ दंडसहस्सं अभिनिव्वट्टेत्ता उवदंसेत्तए? हंता पभू।
से केणट्ठेणं पभू चोद्दसपुव्वी जाव उवदंसेत्तए?
गोयमा! चोद्दसपुव्विस्स णं अनंताइं दव्वाइं उक्कारियाभेएणं भिज्जमाणाइं लद्धाइं पत्ताइं अभिसमन्नागयाइं भवंति।
से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–पभू णं चोद्दसपुव्वी घडाओ घडसहस्सं, पडाओ पडसहस्सं, कडाओ कडसहस्सं, रहाओ रहसहस्सं, छत्ताओ छत्तसहस्सं, दंडाओ दंडसहस्सं अभिनिव्वट्टेत्ता उवदंसेत्तए।
सेवं भंते! सेवं भंते! त्ति। Translated Sutra: ભગવન્ ! ચૌદપૂર્વી ઘડામાંથી હજાર ઘડાને, પટમાંથી હજાર પટને, કટમાંથી કટને, રથમાંથી રથને, છત્રમાંથી છત્રને, દંડમાંથી હજાર દંડને બનાવીને દેખાડવા સમર્થ છે ? હા, ગૌતમ ! તે પ્રમાણે સમર્થ છે. ભગવન્ ! એમ કહ્યું તેનું શું કારણ છે ? ગૌતમ ! ચૌદપૂર્વી ઉત્કરિકા ભેદ વડે ભેદાતા અનંત દ્રવ્યોનું ભેદન કરવાની લબ્ધી લબ્ધ, પ્રાપ્ત, | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-५ छद्मस्थ | Gujarati | 241 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] छउमत्थे णं भंते! मनूसे तीयमनंतं सासयं समयं केवलेणं संजमेणं, केवलेणं संवरेणं, केवलेणं बंभचेरवासेनं, केवलाहिं पवयणमायाहिं सिज्झिंसु? बुज्झिंसु? मुच्चिंसु? परिनिव्वाइंसु? सव्व-दुक्खाणं अंतं करिंसु?
गोयमा! नो इणट्ठे समट्ठे। जहा पढमसए चउत्थुद्देसे आलावगा तहा नेयव्वा जाव अलमत्थु त्ति वत्तव्वं सिया। Translated Sutra: સૂત્ર– ૨૪૧. ભગવન્ ! છદ્મસ્થ મનુષ્ય, વીતી ગયેલા શાશ્વતા અનંતકાળમાં માત્ર સંયમ વડે, સંવર વડે, બ્રહ્મચર્ય વડે અને માત્ર અષ્ટ પ્રવચનમાતા દ્વારા સિદ્ધ થયા છે ? – ગૌતમ ! તેમ શક્ય નથી. જેમ પહેલા શતકના ચોથા ઉદ્દેશાના આલાવા છે, તેમ યાવત્ ‘અલમસ્તુ’ કહ્યું ત્યાં સુધી જાણવું. સૂત્ર– ૨૪૨. ભગવન્ ! અન્યતીર્થિકો એમ કહે છે | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-६ आयु | Gujarati | 244 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] कहन्नं भंते! जीवा अप्पाउयत्ताए कम्मं पकरेंति?
गोयमा! पाणे अइवाएत्ता, मुसं वइत्ता, तहारूवं समणं वा माहणं वा अफासुएणं अनेस-णिज्जेणं असन-पान-खाइम-साइमेणं पडिलाभेत्ता–एवं खलु जीवा अप्पाउयत्ताए कम्मं पकरेंति?
कहन्नं भंते! जीवा दीहाउयत्ताए कम्मं पकरेंति?
गोयमा! नो पाणे अइवाएत्ता, नो मुसं वइत्ता, तहारूवं समणं वा माहणं वा फासुएणं एसणिज्जेणं असन-पान-खाइम-साइमेणं पडिलाभेत्ता–एवं खलु जीवा दीहाउयत्ताए कम्मं पकरेंति।
कहन्नं भंते! जीवा असुभदीहाउयत्ताए कम्मं पकरेंति?
गोयमा! पाणे अइवाएत्ता, मुसं वइत्ता, तहारूवं समणं वा माहणं वा हीलित्ता निंदित्ता खिसित्ता गरहित्ता अवमन्नित्ता Translated Sutra: ભગવન્ ! જીવો અલ્પાયુષ્કતાનું કર્મ કઈ રીતે બાંધે ? ગૌતમ ! ત્રણ કારણેજીવ અલ્પાયુના કારણભૂત કર્મ બાંધે – હિંસા કરીને, જૂઠ બોલીને, તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને અપ્રાસુક, અનેષણીય, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ વડે પ્રતિલાભીને. ભગવન્ ! જીવો દીર્ઘાયુષ્કતાનું કર્મ કઈ રીતે બાંધે? ગૌતમ ! ત્રણ કારણે જીવો દીર્ઘાયુષ્કતાનું કર્મ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-६ आयु | Gujarati | 245 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] गाहावइस्स णं भंते! भंडं विक्किणमाणस्स केइ भंडं अवहरेज्जा, तस्स णं भंते! भंडं अनुगवेसमाणस्स किं आरंभिया किरिया कज्जइ? पारिग्गहिया किरिया कज्जइ? मायावत्तिया किरिया कज्जइ? अपच्चक्खाणकिरिया कज्जइ? मिच्छादंसणवत्तिया किरिया कज्जइ?
गोयमा! आरंभिया किरिया कज्जइ, पारिग्गहिया किरिया कज्जइ, मायावत्तिया किरिया कज्जइ, अपच्चक्खाणकिरिया कज्जइ, मिच्छादंसणकिरिया सिय कज्जइ, सिय नो कज्जइ।
अह से भंडे अभिसमन्नागए भवइ, तओ से पच्छा सव्वाओ ताओ पयणुईभवंति।
गाहावइस्स णं भंते! भंडं विक्किणमाणस्स कइए भंडं साइज्जेजा, भंडे य से अनुवणीए सिया।
गाहावइस्स णं भंते! ताओ भंडाओ किं आरंभिया Translated Sutra: ભગવન્ ! કરિયાણુ વેચતા કોઈ ગૃહસ્થનું કરિયાણુ કોઈ ચોરી જાય, તો હે ભગવન્ ! તે કરિયાણાનું અનુગવેષણ – કર્તાને શું આરંભિકી ક્રિયા લાગે કે પારિગ્રહિકી, માયાપ્રત્યયા, અપ્રત્યાખ્યાની કે મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા લાગે ? ગૌતમ ! તેને આરંભિકી આદિ ચાર ક્રિયા લાગે, મિથ્યાદર્શનક્રિયા કદાચ લાગે, કદાચ ન લાગે. ગવેષણ કરતા | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-६ आयु | Gujarati | 246 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] पुरिसे णं भंते! धणुं परामुसइ, परामुसित्ता उसुं परामुसइ, परामुसित्ता ठाणं ठाइ, ठिच्चा आयत-कण्णातयं उसुं करेति, उड्ढं वेहासं उसुं उव्विहइ।
तए णं से उसूं उड्ढं वेहासं उव्विहिए समाणे जाइं तत्थ पाणाइं भूयाइं जीवाइं सत्ताइं अभिहणइ वत्तेति लेसेति संघाएइ संघट्टेति परितावेइ किलामेइ, ठाणाओ ठाणं संकामेइ, जीवियाओ ववरोवेइ। तए णं भंते! से पुरिसे कतिकिरिए?
गोयमा! जावं च णं से पुरिसे धनुं परामुसइ, उसुं परामुसइ, ठाणं ठाइ, आयतकण्णातयं उसुं करेंति, उड्ढं वेहासं उसुं उव्विहइ, तावं च णं से पुरिसे काइयाए अहिगरणियाए, पाओसियाए, पारिया-वणियाए, पाणाइवायकिरियाए–पंचहिं किरियाहिं पुट्ठे। Translated Sutra: સૂત્ર– ૨૪૬. ભગવન્ ! પુરુષ, ધનુષને ગ્રહણ કરે, કરીને બાણને ગ્રહણ કરે, કરીને સ્થાને બેસે, બેસીને ધનુષને કાન સુધી ખેંચે, ખેંચીને ઉંચે આકાશમાં બાણને ફેંકે, પછી ઊંચે આકાશમાં ફેંકાયેલ બાણ, ત્યાં પ્રાણ, ભૂત, જીવ કે સત્વોને હણે – શરીર સંકોચે – શ્લિષ્ટ કરે – સંઘટ્ટે – સંઘાત કરે – પરિતાપે – ક્લાંત કરે – એક સ્થાનેથી બીજા સ્થાને | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-६ आयु | Gujarati | 248 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] अन्नउत्थिया णं भंते! एवमातिक्खंति जाव परूवेंति– से जहानामए जुवतिं जुवाणे हत्थेणं हत्थे गेण्हेज्जा, चक्कस्स वा नाभी अरगाउत्ता सिया, एवामेव जाव चत्तारि पंच जोयणसयाइं बहुसमाइण्णे मनुयलोए मनुस्सेहिं।
से कहमेयं भंते! एवं?
गोयमा! जण्णं ते अन्नउत्थिया एवमातिक्खंति जाव बहुसमाइण्णे मनुयलोए मनुस्सेहिं। जे ते एवमाहंसु, मिच्छं ते एवमाहंसु। अहं पुण गोयमा! एवमाइक्खामि जाव परूवेमि– से जहानामए जुवतिं जुवाणे हत्थेणं हत्थे गेण्हेज्जा, चक्कस्स वा नाभी अरगाउत्ता सिया, एमामेव जाव चत्तारि पंच जोयणसयाइं बहुसमाइण्णे निरयलोए नेरइएहिं। Translated Sutra: સૂત્ર– ૨૪૮. ભગવન્ ! અન્યતીર્થિકો એમ કહે છે યાવત્ પ્રરૂપે છે – જેમ કોઈ યુવતિને યુવાન હાથ વડે હાથ ગ્રહીને પકડે અથવા આરાઓથી ભીડાયેલ ચક્રની નાભિ હોય, એ રીતે યાવત્ ૪૦૦/૫૦૦ યોજન સુધી મનુષ્યલોક મનુષ્યોથી ઠસોઠસ ભરેલો છે, શું તેઓનું આ કથન સત્ય છે ? ગૌતમ ! તે અન્યતીર્થિકો જે કહે છે તે ઉપર કહેલ કથન ખોટું છે. હું એમ કહું | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-६ आयु | Gujarati | 251 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] आयरिय-उवज्झाए णं भंते! सविसयंसि गणं अगिलाए संगिण्हमाणे, अगिलाए उवगिण्हमाणे कइहिं भवग्गहणेहिं सिज्झति जाव सव्वदुक्खाणं अंतं करेति?
गोयमा! अत्थेगतिए तेणेव भवग्गहणेणं सिज्झति, अत्थेगतिए दोच्चेणं भवग्गहणेणं सिज्झति, तच्चं पुण भवग्गहणं नाइक्कमति। Translated Sutra: સૂત્ર– ૨૫૧. ભગવન્ ! સ્વવિષયમાં(વાચના પ્રદાન આદિમાં) ગણને અગ્લાનપણે(ખેદ વિના) સ્વીકારતા અને સહાય કરતા આચાર્ય, ઉપાધ્યાય કેટલા ભવો કરીને સિદ્ધ થાય યાવત્ અંત કરે ? ગૌતમ ! કેટલાક તે જ ભવે સિદ્ધ થાય. કેટલાક બે ભવ કરીને સિદ્ધ થાય, પણ ત્રીજા ભવને અતિક્રમે નહીં. સૂત્ર– ૨૫૨. ભગવન્ ! જે બીજાને અસત્ય, અસદ્ભુત, અભ્યાખ્યાન | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-७ पुदगल कंपन | Gujarati | 253 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] परमाणुपोग्गले णं भंते! एयति वेयति चलति फंदइ घट्टइ खुब्भइ उदीरइ, तं तं भावं परिणमति?
गोयमा! सिय एयति वेयति जाव तं तं भावं परिणमति; सिय नो एयति जाव नो तं तं भावं परिणमति।
दुप्पएसिए णं भंते! खंधे एयति जाव तं तं भावं परिणमति?
गोयमा! सिय एयति जाव तं तं भावं परिणमति। सिय नो एयति जाव नो तं तं भावं परिणमति। सिय देसे एयति, देसे नो एयति।
तिप्पएसिए णं भंते! खंधे एयति?
गोयमा! सिय एयति, सिय नो एयति। सिय देसे एयति, नो देसे एयति। सिय देसे एयति, नो देसा एयति। सिय देसा एयंति, नो देसे एयति।
चउप्पएसिए णं भंते! खंधे एयति?
गोयमा! सिय एयति, सिय नो एयति। सिय देसे एयति, नो देसे एयति। सिय देसे एयति, नो देसा Translated Sutra: સૂત્ર– ૨૫૩. ભગવન્ ! શું પરમાણુ પુદ્ગલ કંપે, વિશેષ કંપે, સ્પંદિત થાય, અન્ય પદાર્થને સ્પર્શે, ક્ષુભિત થાય, અન્ય પદાર્થમાં મળી જાય, તે તે ભાવે પરિણમે ? ગૌતમ !કદાચ કંપે યાવત્ પરિણમે. કદાચ ન કંપે યાવત્ ન પરિણમે. ભગવન્ ! દ્વિપ્રદેશિક સ્કંધ કંપે યાવત્ પરિણમે ? ગૌતમ ! કદાચ કંપે યાવત્ પરિણમે, કદાચ ન કંપે યાવત્ ન પરિણમે. | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-७ पुदगल कंपन | Gujarati | 255 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] परमाणुपोग्गले णं भंते! किं सअड्ढे समज्झे सपएसे? उदाहु अणड्ढे अमज्झे अपएसे?
गोयमा! अणड्ढे अमज्झे अपएसे, नो सअड्ढे नो समज्झे नो सपएसे।
दुप्पएसिए णं भंते! खंधे किं सअड्ढे समज्झे सपएसे? उदाहु अणड्ढे अमज्झे अपएसे?
गोयमा! सअड्ढे अमज्झे सपएसे, नो अणड्ढे नो समज्झे नो अपएसे।
तिप्पएसिए णं भंते! खंधे पुच्छा।
गोयमा! अणड्ढे समज्झे सपएसे, नो सअड्ढे नो अमज्झे नो अपएसे।
जहा दुप्पएसिओ तहा जे समा ते भाणियव्वा, जे विसमा ते जहा तिप्पएसिओ तहा भाणियव्वा।
संखेज्जपएसिए णं भंते! खंधे किं सअड्ढे? पुच्छा।
गोयमा! सिय सअड्ढे अमज्झे सपएसे, सिय अणड्ढे समज्झे सपएसे।
जहा संखेज्जपएसिओ तहा असंखेज्जपएसिओ Translated Sutra: ભગવન્ ! પરમાણુ પુદ્ગલ સાર્ધ, સમધ્ય, સપ્રદેશ છે ? કે અનર્ધ, અમધ્ય, અપ્રદેશ છે ? ગૌતમ ! તે અનર્ધ, અમધ્ય, અપ્રદેશ છે, સાર્ધ, સમધ્ય, સપ્રદેશ નથી. ભગવન્ ! દ્વિપ્રદેશિક સ્કંધ ? સાર્ધ, સમધ્ય, સપ્રદેશ છે ? કે અનર્ધ, અમધ્ય, અપ્રદેશ છે ? ગૌતમ ! દ્વિપ્રદેશિક સ્કંધ, સાર્ધ, સમધ્ય, સપ્રદેશ છે, અનર્ધ, અમધ્ય, અપ્રદેશ નથી. ભગવન્ ! ત્રિપ્રદેશિક | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-७ पुदगल कंपन | Gujarati | 256 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] परमाणुपोग्गले णं भंते! परमाणुपोग्गलं फुसमाणे किं –१. देसेणं देसं फुसइ, २. देसेहिं देसे फुसइ, ३. देसेणं सव्वं फुसइ, ४. देसेहिं देसे फुसइ, ५. देसेहिं देसे फुसइ, ६. देसेहिं सव्वं फुसइ, ७. सव्वेणं देसं फुसइ, ८. सव्वेणं देसे फुसइ, ९. सव्वेणं सव्वं फुसइ?
गोयमा! १. नो देसेणं देसं फुसइ, २. नो देसेणं देसे फुसइ, ३. नो देसेणं सव्वं फुसइ, ४. नो देसेहिं देसं फुसइ, ५. नो देसेहिं देसे फुसइ, ६. नो देसेहिं सव्वं फुसइ, ७. नो सव्वेणं देसं फुसइ, ८. नो सव्वेणं देसे फुसइ, ९. सव्वेणं सव्वं फुसइ।
परमाणुपोग्गले दुप्पएसियं फुसमाणे सत्तम-नवमेहिं फुसइ।
परमाणुपोग्गले तिप्पएसियं फुसमाणे निपच्छिमएहिं तिहिं फुसइ।
जहा Translated Sutra: ભગવન્ ! પરમાણુ પુદ્ગલને સ્પર્શતો પરમાણુ પુદ્ગલ ૧ – શું એક દેશથી એક દેશને સ્પર્શે ? ૨ – શું એક દેશથી ઘણા દેશને સ્પર્શે ? ૩ – શું એક દેશથી સર્વને સ્પર્શે ? ૪ – શું ઘણા દેશથી એક દેશને સ્પર્શે ? ૫ – શું ઘણા દેશથી ઘણા દેશને સ્પર્શે ? ૬ – શું ઘણા દેશથી સર્વને સ્પર્શે ? ૭ – શું સર્વથી એક દેશને સ્પર્શે ? ૮ – શું સર્વથી ઘણા દેશને | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-७ पुदगल कंपन | Gujarati | 257 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] परमाणुपोग्गले णं भंते! कालओ केवच्चिरं होइ?
गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं असंखेज्जं कालं। एवं जाव अनंतपएसिओ।
एगपएसोगाढे णं भंते! पोग्गले सेए तम्मि वा ठाणे वा, अन्नम्मि वा ठाणे कालओ केवच्चिरं होइ?
गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं आवलियाए असंखेज्जइभागं। एवं जाव असंखेज्ज-पएसोगाढे।
एगपएसोगाढे णं भंते! पोग्गले निरेए कालओ केवच्चिरं होइ?
गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं असंखेज्जं कालं। एवं जाव असंखेज्जपएसोगाढे।
एगगुणकालए णं भंते! पोग्गले कालओ केवच्चिरं होइ?
गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं असंखेज्जं कालं। एवं जाव अनंतगुणकालए। एवं
वण्ण-गंध-रस-फास जाव Translated Sutra: ભગવન્ ! પરમાણુ પુદ્ગલ કાળથી ક્યાં સુધી રહે ? ગૌતમ ! પરમાણુ પુદ્ગલ, પરમાણુ પુદ્ગલ રૂપે જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ. એ પ્રમાણે યાવત્ અનંત પ્રદેશિક સ્કંધમાં જાણવું. ભગવન્ ! એક પ્રદેશાવગાઢ પુદ્ગલ જ્યાં હોય તે સ્થાને કે બીજે સ્થાને કાળથી ક્યાં સુધી સકંપ રહે ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-७ पुदगल कंपन | Gujarati | 258 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] एयस्स णं भंते! दव्वट्ठाणाउयस्स, खेत्तट्ठाणाउयस्स, ओगाहणट्ठाणाउयस्स, भावट्ठाणाउयस्स कयरे कयरेहिंतो अप्पा वा? बहुया वा? तुल्ला वा? विसेसाहिया वा?
गोयमा! सव्वत्थोवे खेत्तट्ठाणाउए, ओगाहणट्ठाणाउए, असंखेज्जगुणे, दव्वट्ठाणाउए असंखे-ज्जगुणे, भावट्ठाणाउए असंखेज्ज-गुणे। Translated Sutra: સૂત્ર– ૨૫૮. ભગવન્ ! એ દ્રવ્ય સ્થાનાયુ, ક્ષેત્ર સ્થાનાયુ, અવગાહના સ્થાનાયુ, ભાવ સ્થાનાયુ એ બધામાં કયુ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સર્વથી થોડું ક્ષેત્ર સ્થાનાયુ છે, તેનાથી અવગાહના સ્થાનાયુ અસંખ્યગુણ છે, તેનાથી દ્રવ્ય સ્થાનાયુ અસંખ્યગુણ છે, તેનાથી ભાવ સ્થાનાયુ અસંખ્યગુણ છે. સૂત્ર– ૨૫૯. અહી | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-७ पुदगल कंपन | Gujarati | 260 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] नेरइया णं भंते! किं सारंभा सपरिग्गहा? उदाहु अनारंभा अपरिग्गहा?
गोयमा! नेरइया सारंभा सपरिग्गहा, नो अनारंभा अपरिग्गहा।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–नेरइया सारंभा सपरिग्गहा, नो अनारंभा अपरिग्गहा?
गोयमा! नेरइया णं पुढविकायं समारंभंति, आउकायं समारंभंति, तेउकायं समारंभंति, वाउकायं समारंभंति, वणस्सइकायं समारंभंति तसकायं समारंभंति, सरीरा परिग्गहिया भवंति, कम्मा परिग्गहिया भवंति, सचित्ताचित्त-मीसयाइं दव्वाइं परिग्गहियाइं भवंति। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–नेरइया सारंभा सपरिग्गहा, नो अनारंभा अपरिग्गहा।
असुरकुमारा णं भंते! किं सारंभा? पुच्छा।
गोयमा! असुरकुमारा Translated Sutra: ભગવન્ ! નૈરયિકો શું સારંભ, સપરિગ્રહ છે કે અનારંભ, અપરિગ્રહ ? ગૌતમ ! નારકો સારંભ, સપરિગ્રહ છે, પણ અનારંભ અને અપરિગ્રહી નહીં. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! નૈરયિકો પૃથ્વીકાય યાવત્ ત્રસકાયનો સમારંભ કરે છે. તેથી તે સારંભી છે. તેઓએ શરીરને પરિગૃહિત કર્યું છે, કર્મો પરિગૃહિત કર્યા છે. તેમજ સચિત્ત, અચિત્ત, મિશ્ર દ્રવ્યો | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-८ निर्ग्रंथी पुत्र | Gujarati | 263 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] भंतेत्ति! भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी–जीवा णं भंते! किं वड्ढंति? हायंति? अवट्ठिया?
गोयमा! जीवा नो वड्ढंति, नो हायंति, अवट्ठिया।
नेरइया णं भंते! किं वड्ढंति? हायंति? अवट्ठिया?
गोयमा! नेरइया वड्ढंति वि, हायंति वि, अवट्ठिया वि।
जहा नेरइया एवं जाव वेमाणिया।
सिद्धा णं भंते! पुच्छा।
गोयमा! सिद्धा वड्ढंति, नो हायंति, अवट्ठिया वि।
जीवा णं भंते! केवतियं कालं अवट्ठिया?
गोयमा! सव्वद्धं।
नेरइया णं भंते! केवतियं कालं वड्ढंति?
गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं आवलियाए असंखेज्जइभागं।
एवं हायंति वि।
नेरइया णं भंते! केवतियं कालं अवट्ठिया?
गोयमा! Translated Sutra: ભગવન્ ! એમ કહી, ગૌતમસ્વામીએ યાવત્ એમ કહ્યું – ભગવન્ ! જીવો વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે ? ગૌતમ ! જીવો વધતા કે ઘટતા નથી, પણ અવસ્થિત રહે છે. ભગવન્ ! નૈરયિકો વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે ? ગૌતમ ! નૈરયિકો વધે છે, ઘટે છે અને અવસ્થિત પણ રહે છે. નૈરયિકની માફક વૈમાનિક સુધી જાણવું. સિદ્ધો વિશે પ્રશ્ન. ગૌતમ ! સિદ્ધો વધે | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-९ राजगृह | Gujarati | 264 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं जाव एवं वयासी–किमिदं भंते! नगरं रायगिहं ति पवुच्चइ? किं पुढवी नगरं रायगिहं ति पवुच्चइ? किं आऊ नगरं रायगिहं ति पवुच्चइ? किं तेऊ वाऊ वणस्सई नगरं रायगिहं ति पवुच्चइ? किं टंका कूडा सेवा सिहरी पब्भारा नगरं रायगिहं ति पवुच्चइ? किं जल-थल-बिल-गुह-लेणा नगरं रायगिहं ति पवुच्चइ? किं उज्झर-निज्झर-चिल्लल -पल्लल-वप्पिणा नगरं रायगिहं ति पवुच्चइ? किं अगड-तडाग दह-नईओ वावी-पुक्खरिणी-दीहिया गुंजालिया सरा सरपंतियाओ सरसरपंतियाओ बिलपंतियाओ नगरं रायगिहं ति पवुच्चइ? किं आरामुज्जाण-काणणा वणा वणसंडा वणराईओ नगरं रायगिहं ति पवुच्चइ? किं देवउल-सभ-पव-थूभ-खाइय-परिखाओ Translated Sutra: તે કાળે, તે સમયે ગૌતમસ્વામીએ ભગવંત મહાવીરને વંદના કરી એમ કહ્યું – આ નગરને ભગવન્ ! રાજગૃહ કેમ કહે છે ? શું રાજગૃહનગર પૃથ્વી કહેવાય ? શું તે જળ કહેવાય ? શું તે તેઉ, વાયુ, વનસ્પતિ રાજગૃહનગર કહેવાય? શું તે પર્વતખંડ, કૂટ વગેરે રાજગૃહ નગર કહેવાય છે ? યાવત્ શું સચિત, અચિત, મિશ્ર દ્રવ્ય રાજગૃહ કહેવાય ? ગૌતમ ! પૃથ્વી પણ રાજગૃહનગર | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-९ राजगृह | Gujarati | 265 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] से नूनं भंते! दिया उज्जोए? राइं अंधयारे?
हंता गोयमा! दिया उज्जोए, राइं अंधयारे।
से केणट्ठेणं? गोयमा! दिया सुभा पोग्गला सुभे पोग्गलपरिणामे, राइं असुभा पोग्गला असुभे पोग्गलपरिणामे। से तेणट्ठेणं।
नेरइयाणं भंते! किं उज्जोए? अंधयारे?
गोयमा! नेरइयाणं नो उज्जोए, अंधयारे।
से केणट्ठेणं?
गोयमा! नेरइयाणं असुभा पोग्गला असुभे पोग्गलपरिणामे। से तेणट्ठेणं।
असुरकुमाराणं भंते! किं उज्जोए? अंधयारे?
गोयमा! असुरकुमाराणं उज्जोए, नो अंधयारे।
से केणट्ठेणं? गोयमा! असुरकुमाराणं सुभा पोग्गला सुभे पोग्गलपरिणामे।
से तेणट्ठेणं। जाव थणियकुमाराणं।
पुढविक्काइया जाव तेइंदिया जहा नेरइया।
चउरिंदियाणं Translated Sutra: ભગવન્ ! દિવસે ઉદ્યોત અને રાત્રે અંધકાર હોય ? ગૌતમ ! હા, હોય. એમ કેમ કહ્યું ? ગૌતમ ! દિવસે શુભ પુદ્ગલ, શુભ પુદ્ગલ – પરિણામ હોય, રાત્રે અશુભ પુદ્ગલ અને અશુભ પુદ્ગલ પરિણામ હોય છે. તેથી હે ગૌતમ ! દિવસે પ્રકાશ અને રાત્રે અંધકાર હોય છે. ભગવન્ ! નૈરયિકને ઉદ્યોત હોય કે અંધકાર ? ગૌતમ ! તેમને ઉદ્યોત નહીં અંધકાર છે. ભગવન્ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-९ राजगृह | Gujarati | 266 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] अत्थि णं भंते! नेरइयाणं तत्थगयाणं एवं पण्णायए, तं जहा–समया इ वा, आवलिया इ वा जाव ओसप्पिणी इ वा, उस्सप्पिणी इ वा?
नो तिणट्ठे समट्ठे।
से केणट्ठेण भंते! एवं वुच्चइ–नेरइयाणं तत्थगयाणं नो एवं पण्णायए, तं जहा–समया इ वा, आवलिया इ वा जाव ओसप्पिणी इ वा, उस्सप्पिणी इ वा?
गोयमा! इहं तेसिं माणं, इहं तेसिं पमाणं, इहं तेसिं एवं पण्णायए, तं जहा–समया इ वा जाव उस्सप्पिणी इ वा। से तेणट्ठेणं जाव नो एवं पण्णायए, तं जहा–समया इ वा जाव उस्सप्पिणी इ वा।
एवं जाव पंचिंदियतिरिक्खजोणियाणं।
अत्थि णं भंते! मनुस्साणं इहगयाणं एवं पण्णायते, तं जहा–समया इ वा जाव उस्सप्पिणी इ वा?
हंता अत्थि।
से केणट्ठेणं? Translated Sutra: ભગવન્ ! નરક ક્ષેત્રમાં ગયેલા નૈરયિકો એમ જાણે કે આ સમય છે, આવલિકા છે યાવત્ ઉત્સર્પિણી છે કે અવસર્પિણી કાળ છે ? ગૌતમ ! ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્ ! એમ કેમ કહ્યું તેમને આવું જ્ઞાન નથી હોતું ? ગૌતમ ! અહીં મનુષ્ય લોકમાં જ સમય આદિનું માન છે, પ્રમાણ છે, તેથી મનુષ્યક્ષેત્રમાં એવું વિશિષ્ટ જ્ઞાન થાય છે કે સમય છે યાવત્ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-५ |
उद्देशक-९ राजगृह | Gujarati | 268 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: कइविहा णं भंते! देवलोगा पन्नत्ता?
गोयमा! चउव्विहा देवलोगा पन्नत्ता, तं जहा–भवनवासी वाणमंतर-जोतिसिय-वेमानियभेदेणं।
भवनवासी दसविहा, वाणमंतरा अट्ठविहा, जोतिसिया पंचविहा वेमाणिया दुविहा। Translated Sutra: ભગવન્ ! દેવલોક કેટલા પ્રકારે છે ? ગૌતમ ! ચાર પ્રકારે. ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક ભેદથી. ભવનવાસી ૧૦ ભેદે, વ્યંતર ૮ – ભેદે, જ્યોતિષ્ક – ૫ ભેદે, વૈમાનિક – ૨ ભેદે છે. | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-६ |
उद्देशक-१ वेदना | Gujarati | 273 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] से नूनं भंते! जे महावेदने से महानिज्जरे? जे महानिज्जरे से महावेदने? महावेदणस्स य अप्पवेदणस्स य से सेए जे पसत्थनिज्जराए?
हंता गोयमा! जे महावेदने से महानिज्जरे, जे महानिज्जरे से महावेदने, महावेदनस्स य अप्पवेदनस्स य से सेए जे पसत्थ-निज्जराए।
छट्ठ-सत्तमासु णं भंते! पुढवीसु नेरइया महावेदना?
हंता महावेदना।
ते णं भंते! समणेहिंतो निग्गंथेहिंतो महानिज्जरतरा?
गोयमा! नो इणट्ठे समट्ठे।
से केणं खाइ अट्ठेणं भंते! एवं वुच्चइ–जे महावेदने से महानिज्जरे? जे महानिज्जरे से महावेदने? महावेदणस्स य अप्पवेदणस्स य से सेए जे पसत्थनिज्जराए?
गोयमा! से जहानामए दुवे वत्था सिया–एगे वत्थे Translated Sutra: ભગવન્ ! જે મહાવેદનાવાળો હોય, તે મહાનિર્જરાવાળો હોય, જે મહાનિર્જરાવાળો હોય તે મહાવેદનાવાળો હોય તથા મહાવેદનાવાળા અને અલ્પવેદનાવાળામાં જે પ્રશસ્ત નિર્જરાવાળો છે, તે ઉત્તમ છે ? હા, ગૌતમ ! તે એ પ્રમાણે જ જાણવું. ભગવન્ ! છઠ્ઠી, સાતમી પૃથ્વીમાં નૈરયિકો મહાવેદના યુક્ત છે ? હા,ગૌતમ ! તેઓ મહાવેદનાવાલા છે. તેઓ શ્રમણ નિર્ગ્રન્થ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-६ |
उद्देशक-१ वेदना | Gujarati | 274 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] कतिविहे णं भंते! करणे पन्नत्ते?
गोयमा! चउव्विहे करणे पन्नत्ते, तं जहा–मनकरणे, वइकरणे, कायकरणे, कम्मकरणे।
नेरइयाणं भंते! कतिविहे करणे पन्नत्ते?
गोयमा! चउव्विहे पन्नत्ते, तं जहा–मनकरणे, वइकरणे, कायकरणे, कम्मकरणे।
एवं पंचिंदियाणं सव्वेसिं चउव्विहे करणे पन्नत्ते।
एगिंदियाणं दुविहे–कायकरणे य, कम्मकरणे य।
विगलिंदियाणं तिविहे–वइकरणे, कायकरणे, कम्मकरणे।
नेरइयाणं भंते! किं करणओ असायं वेदनं वेदेंति? अकरणओ असायं वेदनं वेदेंति?
गोयमा! नेरइया णं करणओ असायं वेदनं वेदेंति, नो अकरणओ असायं वेदनं वेदेंति।
से केणट्ठेणं? गोयमा! नेरइया णं चउव्विहे करणे पन्नत्ते, तं जहा–मनकरणे, Translated Sutra: ભગવન્ ! કરણ કેટલા પ્રકારે છે? ગૌતમ ! ચાર. તે આ – મનકરણ, વચનકરણ, કાયકરણ, કર્મકરણ. ભગવન્ ! નૈરયિકોને કેટલા કરણ છે ? ચાર. મનકરણ આદિ ચાર. સર્વે પંચેન્દ્રિયોને ચાર કરણ છે. એકેન્દ્રિયોને બે છે – કાયકરણ અને કર્મકરણ. વિકલેન્દ્રિયોને ત્રણ – વચનકરણ, કાયકરણ, કર્મકરણ. ભગવન્ ! નૈરયિકો કરણથી અશાતા વેદના વેદે કે અકરણથી વેદે ? ગૌતમ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-६ |
उद्देशक-१ वेदना | Gujarati | 275 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] जीवा णं भंते! किं महावेदना महानिज्जरा? महावेदना अप्पनिज्जरा? अप्पवेदना महानिज्जरा? अप्पवेदना अप्पनिज्जरा?
गोयमा! अत्थेगतिया जीवा महावेदना महानिज्जरा, अत्थेगतिया जीवा महावेदना अप्प-निज्जरा, अत्थेगतिया जीवा अप्पवेदना महानिज्जरा, अत्थेगतिया जीवा अप्पवेदना अप्पनिज्जरा।
से केणट्ठेणं?
गोयमा! पडिमापडिवन्नए अनगारे महावेदने महानिज्जरे। छट्ठ-सत्तमासु पुढवीसु नेरइया महावेदना अप्पनिज्जरा। सेलेसिं पडिवन्नए अनगारे अप्पवेदने महानिज्जरे। अनुत्तरोववाइया देवा अप्पवेदना अप्पनिज्जरा।
सेवं भंते! सेवं भंते! त्ति। Translated Sutra: સૂત્ર– ૨૭૫. ભગવન્ ! જીવો શું ૧. મહાવેદના, મહાનિર્જરાવાળા છે. ૨. મહાવેદના, અલ્પનિર્જરાવાળા છે. ૩. અલ્પ – વેદના, મહાનિર્જરાવાળા છે. ૪. અલ્પવેદના, અલ્પનિર્જરાવાળા છે ? ગૌતમ! ૧. કેટલાક જીવો મહાવેદના, મહાનિર્જરાવાળા છે. ૨. કેટલાક જીવો મહાવેદના, અલ્પનિર્જરાવાળા છે. ૩. કેટલાક જીવો અલ્પ – વેદના, મહાનિર્જરાવાળા છે. ૪. કેટલાક | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-६ |
उद्देशक-३ महाश्रव | Gujarati | 280 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] से नूनं भंते! महाकम्मस्स, महाकिरियस्स, महासवस्स, महावेदणस्स सव्वओ पोग्गला बज्झंति, सव्वओ पोग्गला चिज्जंति, सव्वओ पोग्गला उवचिज्जंति; सया समियं पोग्गला बज्झंति, सया समियं पोग्गला चिज्जंति, सया समियं पोग्गला उवचिज्जंति; सया समियं च णं तस्स आया दुरूवत्ताए दुवण्णत्ताए दुगंधत्ताए दुरसत्ताए दुफासत्ताए, अनिट्ठत्ताए अकंतत्ताए अप्पियत्ताए असुभत्ताए अमणुन्नत्ताए अमणामत्ताए अनिच्छियत्ताए अभिज्झियत्ताए अहत्ताए–नो उड्ढत्ताए, दुक्खत्ताए–नो सुहत्ताए भुज्जो-भुज्जो परिणमंति?
हंता गोयमा! महाकम्मस्स तं चेव।
से केणट्ठेणं? गोयमा! से जहानामए वत्थस्स अहयस्स वा, धोयस्स Translated Sutra: ભગવન્ ! જે જીવ મહાકર્મ – મહાક્રિયા – મહાશ્રવ – મહાવેદનાથી યુક્ત હોય છે તે શું સર્વ દિશાઓથી કર્મ પુદ્ગલોનો – બંધ કરે છે ? ચય કરે છે ? ઉપચય કરે છે ? શું નિરંતર કર્મ પુદ્ગલોનો બંધ, ચય કે ઉપચય કરે છે ? તેનો આત્મા, શું હંમેશા દુરૂપ – દુવર્ણ – દુર્ગંધ – દુરસ – દુસ્પર્શપણે, સંપૂર્ણતયા અનિષ્ટપણે, અકાંતપણે, અમનોજ્ઞપણે, | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-६ |
उद्देशक-३ महाश्रव | Gujarati | 281 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] वत्थस्स णं भंते! पोग्गलोवचए किं पयोगसा? वीससा?
गोयमा! पयोगसा वि, वीससा वि।
जहा णं भंते! वत्थस्स णं पोग्गलोवचए पयोगसा वि, वीससा वि, तहा णं जीवाणं कम्मोवचए किं पयोगसा? वीससा?
गोयमा! पयोगसा, नो वीससा।
से केणट्ठेणं? गोयमा! जीवाणं तिविहे पयोगे पन्नत्ते, तं जहा– मनप्पयोगे, वइप्पयोगे, कायप्पयोगे। इच्चेएणं तिविहेणं पयोगेणं जीवाणं कम्मोवचए पयोगसा, नो वीससा।
एवं सव्वेसिं पंचिंदियाणं तिविहे पयोगे भाणियव्वे।
पुढवीकाइयाणं एगविहेणं पयोगेणं, एवं जाव वणस्सइकाइयाणं।
विगलिंदियाणं दुविहे पयोगे पन्नत्ते, तं जहा–वइपयोगे, कायपयोगे य। इच्चेएणं दुविहेणं पयोगेणं कम्मोवचए पयोगसा, Translated Sutra: ભગવન્ ! વસ્ત્રમાં જે પુદ્ગલોનો ઉપચય થાય તે પ્રયોગથી કે સ્વાભાવિક થાય ? ગૌતમ ! બંને રીતે. ભગવન્ ! જેમ વસ્ત્રને બંને રીતે ઉપચય થાય, તેમ જીવને કર્મનો ઉપચય પ્રયોગથી થાય કે સ્વાભાવિક? ગૌતમ ! જીવોને કર્મ પુદ્ગલોનો ઉપચય પ્રયોગ(પુરુષના પ્રયત્નો)થી જ થાય, સ્વાભાવિક ન થાય. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જીવોને ત્રણ પ્રકારે | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-६ |
उद्देशक-३ महाश्रव | Gujarati | 282 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] वत्थस्स णं भंते! पोग्गलोवचए किं सादीए सपज्जवसिए? सादीए अपज्जवसिए? अनादीए सपज्जवसिए? अनादीए अपज्जवसिए?
गोयमा! वत्थस्स णं पोग्गलोवचए सादीए सपज्जवसिए, नो सादीए अपज्जवसिए, नो अनादीए सपज्जवसिए, नो अनादीए अपज्जवसिए।
जहा णं भंते! वत्थस्स पोग्गलोवचए सादीए सपज्जवसिए, नो सादीए अपज्जवसिए, नो अनादीए सपज्जवसिए, नो अनादीए अपज्जवसिए, तहा णं जीवाणं कम्मोवचए पुच्छा।
गोयमा! अत्थेगतियाणं जीवाणं कम्मोवचए सादीए सपज्जवसिए, अत्थेगतियाणं अनादीए सपज्जवसिए, अत्थेगतियाणं अनादीए अपज्जवसिए, नो चेव णं जीवाणं कम्मोवचए सादीए अपज्जवसिए।
से केणट्ठेणं? गोयमा! इरियावहियबंधयस्स कम्मोवचए Translated Sutra: ભગવન્ ! વસ્ત્રને જે પુદ્ગલનો ઉપચય થયો તે શું ૧. સાદિ સાંત છે, ૨. સાદિ અનંત છે, ૩. અનાદિ સાંત છે કે, ૪. અનાદિ અનંત છે? ગૌતમ ! વસ્ત્રમાં જે પુદ્ગલોનો ઉપચય થાય તે સાદિ સાંત છે. અન્ય ત્રણ ભંગ નથી. ભગવન્ ! જેમ વસ્ત્રનો પુદ્ગલોપચય સાદિ સાંત છે, પણ અન્ય ત્રણ ભંગે નથી, તેમ જીવોનો કર્મોપચય સાદિ સાંત છે, કે યાવત્ અનાદિ અનંત છે | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-६ |
उद्देशक-३ महाश्रव | Gujarati | 283 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] कति णं भंते! कम्मप्पगडीओ पन्नत्ताओ?
गोयमा! अट्ठ कम्मप्पगडीओ पन्नत्ताओ, तं जहा–१. नाणावरणिज्जं, २. दरिसणावरणिज्जं, ३. वेदणिज्जं, ४. मोहणिज्जं, ५. आउगं, ६. नामं, ७. गोयं, ८. अंतराइयं।
नाणावरणिज्जस्स णं भंते! कम्मस्स केवतियं कालं बंधट्ठिती पन्नत्ता?
गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ, तिन्नि य वाससहस्साइं अबाहा, अबाहूणिया कम्म-ट्ठिती–कम्मनिसेओ।
दरिसावरणिज्जं जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ, तिन्नि य वाससहस्साइं अबाहा, अबाहूणिया कम्म-ट्ठिती–कम्मनिसेओ।
वेदणिज्जं जहन्नेणं दो समया, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ, Translated Sutra: ભગવન્ ! કર્મપ્રકૃતિ કેટલી છે ? ગૌતમ ! આઠ કર્મપ્રકૃતિ છે. તે આ – જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, મોહનીય, નામ, ગોત્ર, વેદનીય અને આયુ. ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મની બંધસ્થિતિ કેટલા કાળની છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ૩૦ કોડાકોડી સાગરોપમ, ૩૦૦૦ વર્ષ અબાધાકાળ, અબાધાકાળ પછીની જે કર્મસ્થિતિછે તેમાં જ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-६ |
उद्देशक-३ महाश्रव | Gujarati | 284 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] नाणावरणिज्जं णं भंते! कम्मं किं इत्थी बंधइ? पुरिसो बंधइ? नपुंसओ बंधइ? नोइत्थी नोपुरिसो नोनपुंसओ बंधइ?
गोयमा! इत्थी वि बंधइ, पुरिसो वि बंधइ, नपुंसओ वि बंधइ। नोइत्थी नोपुरिसो नोनपुंसओ सिय बंधइ सिय नो बंधइ।
एवं आउगवज्जाओ सत्त कम्मप्पगडीओ।
आउगं णं भंते! कम्मं किं इत्थी बंधइ? पुरिसो बंधइ? नपुंसओ बंधइ? नोइत्थी नोपुरिसो नोनपुंसओ बंधइ?
गोयमा! इत्थी सिय बंधइ, सिय नो बंधइ। पुरिसो सिय बंधइ, सिय नो बंधइ। नपुंसओ सिय बंधइ, सिय नो बंधइ। नोइत्थी नोपुरिसो नोनपुंसओ न बंधइ।
नाणावरणिज्जं णं भंते! कम्मं किं संजए बंधइ? अस्संजए बंधइ? संजयासंजए बंधइ? नोसंजए नोअसंजए नोसंजयासंजए बंधइ?
गोयमा! Translated Sutra: *ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મ સ્ત્રી બાંધે કે પુરુષ કે નપુંસક ? અથવા નોસ્ત્રી નોપુરુષ નોનપુંસક બાંધે ? ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મ, સ્ત્રી પણ બાંધે, પુરુષ પણ બાંધે, નપુંસક પણ બાંધે પરંતુ નોસ્ત્રી, નોપુરુષ નોનપુંસક કદાચ બાંધે અને કદાચ ન બાંધે. એ પ્રમાણે આયુકર્મ સિવાયની સાતે કર્મપ્રકૃતિ જાણવી. *ભગવન્ ! આયુકર્મ શું સ્ત્રી | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-६ |
उद्देशक-३ महाश्रव | Gujarati | 285 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] एएसि णं भंते! जीवाणं इत्थीवेदगाणं पुरिसवेदगाणं, नपुंसगवेदगाणं, अवेदगाण य कयरे कयरेहिंतो अप्पा वा? बहुया वा? तुल्ला वा? विसेसाहिया वा?
गोयमा! सव्वत्थोवा जीवा पुरिसवेदगा, इत्थिवेदगा संखेज्जगुणा, अवेदगा अनंतगुणा, नपुंसगवेदगा अनंतगुणा।
एएसिं सव्वेसिं पदाणं अप्पबहुगाइं उच्चारेयव्वाइं जाव सव्वत्थोवा जीवा अचरिमा, चरिमा अनंतगुणा।
सेवं भंते! सेवं भंते! त्ति। Translated Sutra: ભગવન્ ! સ્ત્રીવેદક, પુરુષવેદક, નપુંસકવેદક, અવેદક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષ અધિક છે ? ગૌતમ ! સૌથી થોડા પુરુષવેદકો છે, સ્ત્રીવેદક સંખ્યાતગુણા છે, અવેદક તેનાથી અનંતગણા, નપુંસક વેદક તેનાથી અનંતગણા છે. એ બધા પદોનું અલ્પબહુત્વ પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર કહેવું. યાવત્ સૌથી થોડા અચરિમ છે, ચરિમ તેનાથી | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-६ |
उद्देशक-४ सप्रदेशक | Gujarati | 286 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] जीवे णं भंते! कालादेसेणं किं सपदेसे? अपदेसे?
गोयमा! नियमा सपदेसे।
नेरइए णं भंते! कालादेसेणं किं सपदेसे? अपदेसे?
गोयमा! सिय सपदेसे, सिय अपदेसे।
एवं जाव सिद्धे।
जीवा णं भंते! कालादेसेणं किं सपदेसा? अपदेसा?
गोयमा! नियमा सपदेसा।
नेरइया णं भंते! कालादेसेणं किं सपदेसा? अपदेसा?
गोयमा! १. सव्वे वि ताव होज्जा सपदेसा २. अहवा सपदेसा य अपदेसे य ३. अहवा सपदेसा य अपदेसा य।
एवं जाव थणियकुमारा।
पुढविकाइया णं भंते! किं सपदेसा? अपदेसा?
गोयमा! सपदेसा वि, अपदेसा वि।
एवं जाव वणप्फइकाइया।
सेसा जहा नेरइया तहा जाव सिद्धा।
आहारगाणं जीवेगिंदियवज्जो तियभंगो। अनाहारगाणं जीवेगिंदियवज्जा छब्भंगा Translated Sutra: વર્ણન સૂત્ર સંદર્ભ: / ૨૮૭ અનુવાદ: ભગવન્ ! શું જીવ કાલાદેશથી સપ્રદેશ કે અપ્રદેશ ? ગૌતમ ! કાલાદેશથી નિયમા સપ્રદેશ છે. ભગવન્ ! શું નૈરયિક, કાલાદેશથી સપ્રદેશ છે કે અપ્રદેશ? ગૌતમ ! નૈરયિક, કાલાદેશથી કદાચ સપ્રદેશ છે. કદાચ અપ્રદેશ છે. એ જ રીતે સિદ્ધ જીવ પર્યન્ત કહેવું જોઈએ. ભગવન્ ! અનેક જીવો કાલાદેશથી સપ્રદેશ છે કે અપ્રદેશ | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-६ |
उद्देशक-४ सप्रदेशक | Gujarati | 288 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] जीवा णं भंते! किं पच्चक्खाणी? अपच्चक्खाणी? पच्चक्खाणापच्चक्खाणी?
गोयमा! जीवा पच्चक्खाणी वि, अपच्चक्खाणी वि, पच्चक्खाणापच्चक्खाणी वि।
सव्वजीवाणं एवं पुच्छा।
गोयमा! नेरइया अपच्चक्खाणी जाव चउरिंदिया [सेसा दो पडिसेहेयव्वा] ।
पंचिंदियतिरिक्खजोणिया नो पच्चक्खाणी, अप-च्चक्खाणी वि, पच्चक्खाणा-पच्चक्खाणी वि। मणूसा तिन्नि वि। सेसा जहा नेरइया।
जीवा णं भंते! किं पच्चक्खाणं जाणंति? अपच्चक्खाणं जाणंति? पच्चक्खाणापच्चक्खाणं जाणंति?
गोयमा! जे पंचिंदिया ते तिन्नि वि जाणंति, अवसेसा पच्चक्खाणं न जाणंति, अपच्चक्खाणं न जाणंति, पच्चक्खाणापच्चक्खाणं न जाणंति।
जीवा णं भंते! Translated Sutra: સૂત્ર– ૨૮૮. ભગવન્ ! જીવો પ્રત્યાખ્યાની છે, અપ્રત્યાખ્યાની છે કે પ્રત્યાખ્યાન – અપ્રત્યાખ્યાની છે ? ગૌતમ ! જીવો પ્રત્યાખ્યાની પણ હોય, અપ્રત્યાખ્યાની પણ હોય અને પ્રત્યાખ્યાન – અપ્રત્યાખ્યાની પણ હોય – સર્વજીવો માટે પૃચ્છા – ગૌતમ! નૈરયિકો અપ્રત્યાખ્યાની છે, એમ ચતુરિન્દ્રિય સુધીના જીવો અપ્રત્યાખ્યાની. જાણવા. | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-६ |
उद्देशक-५ तमस्काय | Gujarati | 291 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] किमियं भंते! तमुक्काए त्ति पव्वुच्चति? किं पुढवी तमुक्काए त्ति पव्वच्चति? आऊ तमुक्काए त्ति पव्वुच्चति?
गोयमा! नो पुढवि तमुक्काए त्ति पव्वुच्चति, आऊ तमुक्काए त्ति पव्वुच्चति।
से केणट्ठेणं? गोयमा! पुढविकाए णं अत्थेगइए सुभे देसं पकासेइ, अत्थेगइए देसं नो पकासेइ। से तेणट्ठेणं।
तमुक्काए णं भंते! कहिं समुट्ठिए? कहिं संनिट्ठिए?
गोयमा! जंबूदीवस्स दीवस्स बहिया तिरियमसंखेज्जे दीव-समुद्दे वीईवइत्ता, अरुणवरस्स दीवस्स बाहिरिल्लाओ वेइयंताओ अरुणोदयं समुद्दं बायालीसं जोयणसहस्साणि ओगाहित्ता उवरिल्लाओ जलंताओ एगपएसियाए सेढीए–एत्थ णं तमुक्काए समुट्ठिए।
सत्तरस-एक्कवीसे Translated Sutra: ભગવન્ ! આ તમસ્કાય શું છે ? શું પૃથ્વી કે પ્રાણી તમસ્કાય કહેવાય ? ગૌતમ ! પૃથ્વી તમસ્કાય ન કહેવાય, પણ પાણી ‘તમસ્કાય’ કહેવાય. ભગવન્ ! એમ શામાટે કહ્યું ? ગૌતમ ! કેટલોક પૃથ્વીકાય શુભ છે, તે અમુક ક્ષેત્રને પ્રકાશિત કરે છે, કેટલોક પૃથ્વીકાય એવો છે કે જે ક્ષેત્રના એક ભાગને પ્રકાશિત નથી કરતો, તેથી એમ કહ્યું. ભગવન્ ! તમસ્કાયના | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-६ |
उद्देशक-५ तमस्काय | Gujarati | 292 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] कइ णं भंते! कण्हरातीओ पन्नत्ताओ?
गोयमा! अट्ठ कण्हरात्तीओ पन्नत्ताओ।
कहि णं भंते! एयाओ अट्ठ कण्हरातीओ पन्नत्ताओ?
गोयमा! उप्पिं सणंकुमार-माहिंदाणं कप्पाणं, हव्विं बंभलोए कप्पे रिट्ठे विमानपत्थडे, एत्थ णं अक्खाडग-समचउरंस-संठाणसंठियाओ अट्ठ कण्हरातीओ पन्नत्ताओ, तं जहा–पुरत्थिमे णं दो, पच्चत्थिमे णं दो, दाहिणे णं दो, उत्तरे णं दो। पुरत्थिमब्भंतरा कण्हराती दाहिण-बाहिरं कण्हरातिं पुट्ठा, दाहिणब्भंतरा कण्हराती पच्चत्थिम-बाहिरं कण्हरातिं पुट्ठा, पच्चत्थिमब्भंतरा कण्हराती उत्तर-बाहिरं कण्हरातिं पुट्ठा, उत्तरब्भंतरा कण्हराती पुरत्थिमबाहिरं कण्हरातिं पुट्ठा।
दो Translated Sutra: સૂત્ર– ૨૯૨. ભગવન્ ! કૃષ્ણરાજિ કેટલી છે ? ગૌતમ ! આઠ. ભગવન્ ! તે! કૃષ્ણરાજિ ક્યાં છે ? ગૌતમ ! સનત્કુમાર અને માહેન્દ્ર કલ્પની ઉપર, બ્રહ્મલોક કલ્પના રિષ્ટ વિમાન પ્રસ્તટની નીચે છે. અખાડાની માફક સમચતુરસ્ર આકારે રહેલ આઠ કૃષ્ણરાજિ છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તરમાં બબ્બે છે. પૂર્વાભ્યંતર કૃષ્ણરાજિ દક્ષિણ બાહ્ય કૃષ્ણરાજિને | |||||||||
Bhagavati | ભગવતી સૂત્ર | Ardha-Magadhi |
शतक-६ |
उद्देशक-५ तमस्काय | Gujarati | 295 | Sutra | Ang-05 | View Detail |
Mool Sutra: [सूत्र] एएसि णं अट्ठण्हं कण्हराईणं अट्ठसु ओवासंतरेसु अट्ठ लोगंतिगविमाना पन्नत्ता, तं जहा–१. अच्ची २.अच्चीमाली ३. वइरोयणे ४. पभंकरे ५. चंदाभे ६. सूराभे ७. सुक्काभे ८. सुपइट्ठाभे, मज्झे रिट्ठाभे।
कहि णं भंते! अच्चि-विमाने पन्नत्ते?
गोयमा! उत्तर-पुरत्थिमे णं।
कहि णं भंते! अच्चिमाली विमाने पन्नत्ते?
गोयमा! पुरत्थिमे णं। एवं परिवाडीए नेयव्वं जाव–
कहि णं भंते! रिट्ठे विमाने पन्नत्ते?
गोयमा! बहुमज्झदेसभाए।
एएसु णं अट्ठसु लोगंतियविमानेसु अट्ठविहा लोगंतिया देवा परिवसंति, तं जहा– Translated Sutra: સૂત્ર– ૨૯૫. આ આઠ કૃષ્ણરાજિના આઠ અવકાશાંતરમાં આઠ લોકાંતિક વિમાનો કહ્યા છે – અર્ચી, અર્ચીમાલી, વૈરોચન, પ્રભંકર, ચંદ્રાભ, સૂર્યાભ, શુક્રાભ, સુપ્રતિષ્ઠાભ અને આ બધાની મધ્યે રિષ્ટાભ વિમાન છે. ભગવન્ ! અર્ચિવિમાન ક્યાં છે ? ગૌતમ ! ઈશાન ખૂણામાં. અર્ચિમાલી વિમાન ક્યાં છે ? ગૌતમ ! પૂર્વમાં. આ પરિપાટીએ યાવત્ વિમાનોના વિષયમાં |