Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (1495)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Antkruddashang અંતકૃર્દ્દશાંગસૂત્ર Ardha-Magadhi

वर्ग-५ पद्मावती आदि

अध्ययन-१ थी १०

Gujarati 20 Sutra Ang-08 View Detail
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पंचमस्स वग्गस्स दस अज्झयणा पन्नत्ता, पढमस्स णं भंते! अज्झयणस्स के अट्ठे पन्नत्ते? एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं बारवई नगरी। जहा पढमे जाव कण्हे वासुदेवे आहेवच्चं जाव कारेमाणे पालेमाणे विहरइ। तस्स णं कण्हस्स वासुदेवस्स पउमावई नाम देवी होत्था–वन्नओ। तेणं कालेणं तेणं समएणं अरहा अरिट्ठनेमी समोसढे जाव संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ। कण्हे वासुदेवे निग्गए जाव पज्जुवासइ। तए णं सा पउमावई देवी इमीसे कहाए लद्धट्ठा समाणी हट्ठतुट्ठा जहा देवई देवी जाव पज्जुवासइ। तए णं अरहा अरिट्ठनेमी कण्हस्स वासुदेवस्स

Translated Sutra: ભંતે ! જો ભગવંત મહાવીરે પાંચમાં વર્ગના દશ અધ્યયનો કહ્યા છે, તો ભંતે ! ભગવંતે પહેલા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? હે જંબૂ ! તે કાળે, તે સમયે દ્વારવતી નગરી હતી, પહેલા અધ્યયનમાં કહ્યા મુજબ યાવત્‌ કૃષ્ણવાસુદેવ ત્યાં રાજ્ય શાસન સંભાલતાવિચરતા હતા. કૃષ્ણને પદ્માવતી નામે એક રાણી હતી. તે કાળે તે સમયે અરિષ્ટનેમિ અરહંત પધાર્યા
Antkruddashang અંતકૃર્દ્દશાંગસૂત્ર Ardha-Magadhi

वर्ग-६ मकाई आदि

अध्ययन-१ थी १४

Gujarati 26 Sutra Ang-08 View Detail
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं छट्ठस्स वग्गस्स सोलस अज्झयणा पन्नत्ता, पढमस्स णं भंते! अज्झयणस्स अंतगडदसाणं के अट्ठे पन्नत्ते? एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं रायगिहे नयरे। गुणसिलए चेइए। सेणिए राया। तत्थ णं मकाई नामं गाहावई परिवसइ–अड्ढे जाव अपरिभूए। तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे आदिकरे गुणसिलए जाव संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ। परिसा निग्गया। तए णं से मकाई गाहावई इमीसे कहाए लद्धट्ठे जहा पन्नत्तीए गंगदत्ते तहेव इमो वि जेट्ठपुत्तं कुडुंबे ठवेत्ता पुरिस-सहस्सवाहिणीए सीयाए निक्खंते जाव अनगारे जाए–इरियासमिए। तए

Translated Sutra: ભંતે! જો શ્રમણ યાવત્‌ સિદ્ધિપ્રાપ્ત ભગવંતે છઠ્ઠા વર્ગના સોળ અધ્યયનો કહ્યા છે, તો છઠ્ઠા વર્ગના પહેલા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? નિશ્ચે હે જંબૂ ! તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. ત્યાં ગુણશીલ ચૈત્ય હતું. શ્રેણિક નામે રાજા હતો, ચેલ્લણા નામે રાણી હતી. મંકાતી નામે ગાથાપતિ વસતો હતો, તે ધનાઢ્ય યાવત્‌ અપરિભૂત હતો. તે
Antkruddashang અંતકૃર્દ્દશાંગસૂત્ર Ardha-Magadhi

वर्ग-६ मकाई आदि

अध्ययन-१ थी १४

Gujarati 27 Sutra Ang-08 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे नयरे। गुणसिलए चेइए। सेणिए राया। चेल्लणा देवी। तत्थ णं रायगिहे नयरे अज्जुनए नामं मालागारे परिवसइ–अड्ढे जाव अपरिभूए। तस्स णं अज्जुनयस्स मालायारस्स बंधुमई नामं भारिया होत्था–सूमालपाणिपाया। तस्स णं अज्जुनयस्स मालायारस्स रायगिहस्स नयरस्स बहिया, एत्थ णं महं एगे पुप्फारामे होत्था–किण्हे जाव महामेहनिउरुंबभूए दसद्धवन्नकुसुमकुसुमिए पासाईए दरिसणिज्जे अभिरूवे पडिरूवे। तस्स णं पुप्फारामस्स अदूरसामंते, एत्थ णं अज्जुनयस्स मालायारस्स अज्जय-पज्जय-पिइपज्जयागए अणेगकुलपुरिस-परंपरागए मोग्गरपाणिस्स जक्खस्स जक्खाययणे होत्था–पोराणे

Translated Sutra: તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. ત્યાં ગુણશીલ ચૈત્ય હતું. શ્રેણિક નામે રાજા હતો, ચેલ્લણા નામે રાણી હતી. રાજગૃહમાં અર્જુન માલાકાર રહેતો હતો, તે ધનાઢ્ય યાવત્‌ અપરિભૂત હતો. તે અર્જુન માલાકારને બંધુમતી નામે સુકુમાર પત્ની હતી. તે અર્જુનને રાજગૃહ બહાર એક મોટું પુષ્પ – ઉદ્યાન હતું. તે કૃષ્ણ યાવત્‌ મેઘ સમૂહવત્‌
Antkruddashang અંતકૃર્દ્દશાંગસૂત્ર Ardha-Magadhi

वर्ग-६ मकाई आदि

अध्ययन-१५,१६

Gujarati 39 Sutra Ang-08 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं पोलासपुरे नगरे। सिरिवणे उज्जाणे। तत्थ णं पोलासपुरे नयरे विजये नामं राया होत्था। तस्स णं विजयस्स रन्नो सिरि नामं देवी होत्था–वन्नओ। तस्स णं विजयस्स रन्नो पुत्ते सिरीए देवीए अत्तए अतिमुत्ते नामं कुमारे होत्था–सूमालपाणिपाए। तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे जाव सिरिवणे उज्जाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं ओग्गहं ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणेविहरइ। तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेट्ठे अंतेवासी इंदभूती अनगारे जहा पन्नत्तीए जाव पोलासपुरे नयरे उच्च-नीय-मज्झिमाइं कुलाइं घरसमुदानस्स

Translated Sutra: તે કાળે, તે સમયે પોલાસપુર નગર હતું. શ્રીવન ઉદ્યાન હતું. તે પોલાસપુરમાં વિજય નામે રાજા હતો. તેને શ્રી નામે રાણી હતી. તે વિજય રાજાનો પુત્ર, શ્રીદેવીનો આત્મજ અતિમુક્ત નામે સુકુમાલ કુમાર હતો. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર યાવત્‌ શ્રીવન ઉદ્યાનમાં સંયમ અને તાપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. તે કાળે ભગવંતના
Antkruddashang અંતકૃર્દ્દશાંગસૂત્ર Ardha-Magadhi

वर्ग-८ कालि आदि

अध्ययन-१ थी १०

Gujarati 48 Sutra Ang-08 View Detail
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं दस अज्झयणा पन्नत्ता, पढमस्स णं भंते! अज्झयणस्स अंतगडदसाणं के अट्ठे पन्नत्ते? एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं चंपा नामं नयरी होत्था। पुन्नभद्दे चेइए। तत्थ णं चंपाए नयरीए कोणिए राया–वन्नओ। तत्थ णं चंपाए नयरीए सेणियस्स रन्नो भज्जा, कोणियस्स रन्नो चुल्लमाउया, काली नामं देवी होत्था–वन्नओ। जहा नंदा जाव सामाइयमाइयाइं एक्कारस अंगाइं अहिज्जइ। बहूहिं चउत्थ-छट्ठट्ठम-दसम-दुवालसेहिं मासद्धमासखमणेहिं विविहेहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणी विहरइ। तए णं सा काली अज्जा अन्नया कयाइ जेणेव अज्जचंदना अज्जा

Translated Sutra: સૂત્ર– ૪૮. ભંતે! જો ભગવંત મહાવીરે આઠમાં વર્ગના – તેર અધ્યયનો કહ્યા છે, તો પહેલા અધ્યયનનો ભગવંત મહાવીરે શો અર્થ કહ્યો છે ? હે જંબૂ ! તે કાળે તે સમયે ચંપા નામે નગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતું. તે ચંપાનગરીમાં કોણિક રાજા હતો. તે ચંપાનગરીના શ્રેણિક રાજાની પત્ની અને કોણિક રાજાની લઘુમાતા ‘કાલી’ નામે રાણી હતી. નંદારાણી
Antkruddashang અંતકૃર્દ્દશાંગસૂત્ર Ardha-Magadhi

वर्ग-८ कालि आदि

अध्ययन-१ थी १०

Gujarati 51 Sutra Ang-08 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं चंपा नामं नयरी। पुन्नभद्दे चेइए। कोणिए राया। तत्थ णं सेणियस्स रन्नो भज्जा, कोणियस्स रन्नो चुल्लमाउया, सुकाली नामं देवी होत्था। जहा काली तहा सुकाली वि निक्खंता जाव बहूहिं जाव तवोकम्मेहिं अप्पाणं भावेमाणी विहरइ। तए णं सा सुकाली अज्जा अन्नया कयाइ जेणेव अज्जचंदना अज्जा तेणेव उवागया, उवागच्छित्ता एवं वयासी–इच्छामि णं अज्जाओ! तुब्भेहिं अब्भणुन्नाया समाणी कनगावली-तवोकम्मं उवसंपज्जित्ता णं विहरित्तए। एवं जहा रयणावली तहा कनगावली वि, नवरं–तिसु ठाणेसु अट्ठमाइं करेइ, जहिं रयणावलीए छट्ठाइं। एक्काए परिवाडीए संवच्छरो पंच मासा बारस य अहोरत्ता।

Translated Sutra: તે કાળે તે સમયે ચંપા નામે નગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતું, કોણિક નામે રાજા હતો. ત્યાં રાજા શ્રેણિકની પત્ની અને કોણિકની લઘુમાતા સુકાલી દેવી હતા. કાલીદેવીની માફક દીક્ષા લીધી, યાવત્‌ ઘણા ઉપવાસ યાવત્‌ ભાવતા વિચરે છે. તે સુકાલી આર્યા અન્ય કોઈ દિને, ચંદના આર્યા પાસે આવીને કહ્યું કે – આપની અનુજ્ઞા પામીને કનકાવલી તપ
Antkruddashang અંતકૃર્દ્દશાંગસૂત્ર Ardha-Magadhi

वर्ग-८ कालि आदि

अध्ययन-१ थी १०

Gujarati 52 Sutra Ang-08 View Detail
Mool Sutra: [सूत्र] एवं–महाकाली वि, नवरं–खुड्डागं सीहनिक्कीलियं तवोकम्मं उवसंपज्जित्ता णं विहरइ, तं जहा– चउत्थं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। छट्ठं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। चउत्थं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। अट्ठमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। छट्ठं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। दसमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। अट्ठमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। दुवालसमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। दसमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। चोद्दसमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। दुवालसं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। सोलसमं

Translated Sutra: એ પ્રમાણે કાલી રાણી માફક મહાકાલી રાણી પણ જાણવા. વિશેષ એ કે – તેણી લઘુ સિંહ નિષ્ક્રીડિત તપ સ્વીકારી વિચરે છે. તે આ પ્રમાણે – ૧. ઉપવાસ કરે છે, પછી સર્વકામ ગુણિત પારણુ કરે છે. ૨. પછી છઠ્ઠ અને સર્વકામ ગુણિત પારણુ કરે છે ૩. પછી ઉપવાસ અને સર્વકામ ગુણિત પારણુ કરે છે ૪. પછી અઠ્ઠમ અને સર્વકામ ગુણિત પારણુ કરે છે ૫. પછી છઠ્ઠ
Antkruddashang અંતકૃર્દ્દશાંગસૂત્ર Ardha-Magadhi

वर्ग-८ कालि आदि

अध्ययन-१ थी १०

Gujarati 53 Sutra Ang-08 View Detail
Mool Sutra: [सूत्र] एवं–कण्हा वि, नवरं–महालयं सीहणिक्कीलियं तवोकम्मं जहेव खुड्डागं, नवरं–चोत्तीसइमं जाव नेयव्वं। तहेव ओसारेयव्वं। एक्काए वरिसं छम्मासा अट्ठारस य दिवसा। चउण्हं छव्वरिसा दो मासा बारस य अहोरत्ता। सेसं जहा कालीए जाव सिद्धा।

Translated Sutra: એ પ્રમાણે કૃષ્ણારાણીને પણ જાણવા. વિશેષ એ કે – તેણીએ મોટું સિંહનિષ્ક્રિડિત તપ કર્યુ, તે લઘુનિષ્ક્રિડિત જેવું જ છે. વિશેષ એ કે – આમાં સોળ ઉપવાસ સુધી યાવત્‌ જાણવું, તે જ પ્રમાણે પંક્તિ કરવી. તેમાં પહેલી પરિપાટી એક વર્ષ, છ માસ, ૧૮ – દિને થાય છે. ચારે પરિપાટી છ વર્ષ, બે માસ, ૧૨ – દિને પૂરી થાય છે. બાકી બધું કાલીઆર્યા મુજબ
Antkruddashang અંતકૃર્દ્દશાંગસૂત્ર Ardha-Magadhi

वर्ग-८ कालि आदि

अध्ययन-१ थी १०

Gujarati 54 Sutra Ang-08 View Detail
Mool Sutra: [सूत्र] एवं–सुकण्हा वि, नवरं–सत्तसत्तमियं भिक्खुपडिमं उवसंपज्जित्ता णं विहरइ। पढमे सत्तए एक्केक्कं भोयणस्स दत्तिं पडिगाहेइ, एक्केक्कं पाणयस्स। दोच्चे सत्तए दो-दो भोयणस्स दो-दो पाणयस्स पडिगाहेइ। तच्चे सत्तए तिन्नि-तिन्नि दत्तीओ भोयणस्स, तिन्नि-तिन्नि दत्तीओ पाणयस्स। चउत्थे सत्तए चत्तारि-चत्तारि दत्तीओ भोयणस्स, चत्तारि-चत्तारि दत्तीओ पाणयस्स। पंचमे सत्तए पंच-पंच दत्तीओ भोयणस्स, पंच-पंच दत्तीओ पाणयस्स। छट्ठे सत्तए छ-छ दत्तीओ भोयणस्स, छ-छ दत्तीओ पाणयस्स। सत्तमे सत्तए सत्त-सत्त दत्तीओ भोयणस्स, सत्त-सत्त दत्तीओ पाणयस्स पडिगाहेइ। एवं खलु एयं सत्तसत्तमियं भिक्खुपडिमं

Translated Sutra: એ પ્રમાણે સુકૃષ્ણા રાણી પણ જાણવા. વિશેષ એ કે – તેઓ સપ્ત સપ્તમિકા નામક ભિક્ષુપ્રતિમા સ્વીકારી વિચરે છે. પહેલા સપ્તકમાં એક – એક ભોજનની દત્તિ, એક – એક પાણીની દત્તિ ગ્રહણ કરાય છે. બીજા સપ્તકમાં બંનેની બબ્બે દત્તિ ગ્રહણ કરાય છે. ત્રીજા સપ્તકમાં બંનેની ત્રણ – ત્રણ દત્તિ ગ્રહણ કરાય છે યાવત્‌ સાતમાં સપ્તકમાં ભોજનની
Antkruddashang અંતકૃર્દ્દશાંગસૂત્ર Ardha-Magadhi

वर्ग-८ कालि आदि

अध्ययन-१ थी १०

Gujarati 55 Sutra Ang-08 View Detail
Mool Sutra: [सूत्र] एवं–महाकण्हा वि, नवरं–खुड्डागं सव्वओभद्दं पडिमं उवसंपज्जित्ता णं विहरइ– चउत्थं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। छट्ठं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। अट्ठमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। दसमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। दुवालसमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। अट्ठमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। दसमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। दुवालसमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। चउत्थं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। छट्ठं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। दुवालसमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। चउत्थं करेइ,

Translated Sutra: એ પ્રમાણે મહાકૃષ્ણા રાણી પણ જાણવા. વિશેષ એ કે – તેણી લઘુ સર્વતોભદ્ર પ્રતિમા સ્વીકારી વિચરે છે. ૧. ઉપવાસ કરે છે, સર્વ કામગુણિત પારણુ કરે છે. પછી – ૨. છઠ્ઠ, અઠ્ઠમ, ચાર, પાંચ ઉપવાસ અને સર્વકામગુણિત પારણું. પછી – ૩. અઠ્ઠમ, ચાર, પાંચ, એક ઉપવાસ અને સર્વકામગુણિત પારણું. પછી – ૪. છઠ્ઠ, પાંચ, એક, બે ઉપવાસ, સર્વકામગુણિત પારણું.
Antkruddashang અંતકૃર્દ્દશાંગસૂત્ર Ardha-Magadhi

वर्ग-८ कालि आदि

अध्ययन-१ थी १०

Gujarati 56 Sutra Ang-08 View Detail
Mool Sutra: [सूत्र] एवं–वीरकण्हा वि, नवरं–महालयं सव्वओभद्दं तवोकम्मं उवसंपज्जित्ता णं विहरइ, तं जहा– चउत्थं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। छट्ठं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। अट्ठमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। दसमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। दुवालसमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। चोद्दसमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। सोलसमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। दसमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। दुवालसमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। चोद्दसमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। सोलसमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। चउत्थं

Translated Sutra: એ પ્રમાણે વીરકૃષ્ણા રાણી પણ જાણવા. વિશેષ એ કે – મહાસર્વતોભદ્ર તપ સ્વીકારી વિચરે છે. તે આ – ૧. ઉપવાસ કરે છે, કરીને સર્વકામગુણિત પારણું કરે છે, એ રીતે – બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ઉપવાસ કરી, પછી સર્વકામગુણિત પારણું કરે છે ૨. પછી ચાર – પાંચ – છ – સાત – એક – બે – ત્રણ ઉપવાસ, પછી સર્વકામગુણિત પારણું કરે છે ૩. પછી સાત – એક – બે
Antkruddashang અંતકૃર્દ્દશાંગસૂત્ર Ardha-Magadhi

वर्ग-८ कालि आदि

अध्ययन-१ थी १०

Gujarati 58 Sutra Ang-08 View Detail
Mool Sutra: [सूत्र] एवं–पिउसेनकण्हा वि, नवरं–मुत्तावलिं तवोकम्मं उवसंपज्जित्ता णं विहरइ, तं जहा– चउत्थं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। छट्ठं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। चउत्थं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। अट्ठमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। चउत्थं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। दसमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। चउत्थं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। दुवालसमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। चउत्थं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। चोद्दसमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। चउत्थं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ। सोलसमं

Translated Sutra: એ પ્રમાણે પિતૃસેનકૃષ્ણા રાણી પણ જાણવી. વિશેષ એ કે – તેણી મુક્તાવલી તપ સ્વીકારીને વિચરે છે. તે આ – ૧. પહેલાં એક ઉપવાસ કરીને સર્વકામ ગુણિત પારણું કરે છે, પછી બે ઉપવાસ કરીને સર્વકામ ગુણિત પારણું કરે છે ૨. પછી બે – ત્રણ ઉપવાસ અને સર્વકામ ગુણિત પારણું કરે છે ૩. પછી બે – ચાર ઉપવાસ અને સર્વકામ ગુણિત પારણું કરે છે ૪. પછી
Antkruddashang અંતકૃર્દ્દશાંગસૂત્ર Ardha-Magadhi

वर्ग-८ कालि आदि

अध्ययन-१ थी १०

Gujarati 59 Sutra Ang-08 View Detail
Mool Sutra: [सूत्र] एवं–महासेनकण्हा वि, नवरं–आयंबिलवड्ढमाणं तवोकम्मं उवसंपज्जित्ता णं विहरइ, तं जहा– आयंबिलं करेइ, करेत्ता चउत्थं करेइ। बे आयंबिलाइं करेइ, करेत्ता चउत्थं करेइ। तिन्नि आयंबिलाइं करेइ, करेत्ता चउत्थं करेइ। चत्तारि आयंबिलाइं करेइ, करेत्ता चउत्थं करेइ। पंच आयंबिलाइं करेइ, करेत्ता चउत्थं करेइ। छ आयंबिलाइं करेइ, करेत्ता चउत्थं करेइ। एवं एक्कुत्तरियाए वड्ढीए आयंबिलाइं वड्ढंति चउत्थंतरियाइं जाव आयंबिलसयं करेइ, करेत्ता चउत्थं करेइ। तए णं सा महासेणकण्हा अज्जा आयंबिलवड्ढमाणं तवोकम्मं चोद्दसहिं वासेहिं तिहि य मासेहिं वीसहि य अहोरत्तेहिं अहासुत्तं जाव आराहेत्ता

Translated Sutra: સૂત્ર– ૫૯. એ પ્રમાણે મહાસેનકૃષ્ણા રાણી પણ જાણવા. વિશેષ એ કે – વર્ધમાન આયંબિલ તપ કરતા વિચરે છે, તે આ પ્રમાણે – એક આયંબિલ, પછી ઉપવાસ કરે. પછી બે આયંબિલ કરીને ઉપવાસ કરે. એ રીતે એક – એક આયંબિલ વધતા – વધતા છેલ્લે ૧૦૦ – આયંબિલ કરીને એક ઉપવાસ કરે. ત્યારે આર્યા મહાસેન કૃષ્ણા આ તપને ૧૪ – વર્ષ, ૩ – માસ, ૨૦ – અહોરાત્ર વડે સૂત્ર
Anuttaropapatikdashang અનુત્તરોપપાતિક દશાંગસૂત્ર Ardha-Magadhi

वर्ग-१ जालि, मयालि, उवयालि आदि

अध्ययन-१ थी १०

Gujarati 1 Sutra Ang-09 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे नयरे। अज्जसुहम्मस्स समोसरणं। परिसा निग्गया जाव जंबू पज्जुवासमाणे एवं वयासी– जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं अयमट्ठे पन्नत्ते, नवमस्स णं भंते! अंगस्स अनुत्तरोववाइयदसाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पन्नत्ते? तए णं से सुहम्मे अनगारे जंबू-अणगारं एवं वयासी–एवं खलु जंबू! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं नवमस्स अंगस्स अनुत्तरोववाइयदसाणं तिन्नि वग्गा पन्नत्ता। जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं नवमस्स अंगस्स अनुत्तरोववाइय-दसाणं तओ वग्गा पन्नत्ता

Translated Sutra: તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. આર્ય સુધર્માસ્વામી પધાર્યા, પર્ષદા નીકળી. યાવત્‌ જંબૂસ્વામી પર્યુપાસના કરતા કહે છે – ભંતે ! શ્રમણ યાવત્‌ સિદ્ધિપ્રાપ્ત ભગવંત મહાવીરે આઠમાં અંગસૂત્ર અંતકૃદ્દશાનો આ અર્થ કહ્યો છે, તો નવમાં અંગસૂત્ર અનુત્તરોપપાતિકદશાનો યાવત્‌ સિદ્ધિપ્રાપ્ત ભગવંત મહાવીરે શો અર્થ કહ્યો
Anuttaropapatikdashang અનુત્તરોપપાતિક દશાંગસૂત્ર Ardha-Magadhi

वर्ग-३ धन्य, सुनक्षत्र, ऋषिदास, पेल्लक, रामपुत्र...

अध्ययन-१

Gujarati 10 Sutra Ang-09 View Detail
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अनुत्तरोववाइयदसाणं तच्चस्स वग्गस्स दस अज्झयणा पन्नत्ता, पढमस्स णं भंते! अज्झयणस्स समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पन्नत्ते? एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं काकंदी नामं नयरी होत्था–रिद्धत्थिमियसमिद्धा। सहसंबवणे उज्जाणे–सव्वोउय-पुप्फ-फल-समिद्धे। जियसत्तू राया। तत्थ णं काकंदीए नयरीए भद्दा नामं सत्थवाही परिवसइ–अड्ढा जाव अपरिभूया। तीसे णं भद्दाए सत्थवाहीए पुत्ते धन्ने नामं दारए होत्था–अहीणपडिपुण्ण-पंचेंदियसरीरे जाव सुरूवे। पंचधाईपरिग्गहिए जहा महब्बलो जाव बावत्तरिं कलाओ अहीए जाव अलंभोगसमत्थे

Translated Sutra: ભંતે ! જો ભગવંતે મહાવીરે અનુત્તરોપપાતિક દશાના ત્રીજા વર્ગના દશ અધ્યયનો કહ્યા છે તો પહેલા અધ્યયનનો અર્થ શો છે ? હે જંબૂ ! તે કાળે તે સમયે કાકંદી નામે ઋદ્ધ – નિર્ભય – સમૃદ્ધ નગરી હતી, સહસ્રામ્રવન નામે સર્વઋતુક ઉદ્યાન હતુ, જિતશત્રુ રાજા હતો. તે નગરીમાં ભદ્રા સાર્થવાહી રહેતી હતી, તેણી આઢ્યા યાવત્‌ અપરિભૂતા હતી. તેણીને
Anuttaropapatikdashang અનુત્તરોપપાતિક દશાંગસૂત્ર Ardha-Magadhi

वर्ग-३ धन्य, सुनक्षत्र, ऋषिदास, पेल्लक, रामपुत्र...

अध्ययन-१

Gujarati 11 Sutra Ang-09 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे नयरे गुणसिलए चेइए। सेणिए राया। तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे समोसढे। परिसा निग्गया। सेणिए निग्गए। धम्मकहा। परिसा पडिगया। तए णं से सेणिए राया समणस्स भगवओ महावीरस्स अंतिए धम्मं सोच्चा निसम्म समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी–इमासि णं भंते! इंदभूइपामोक्खाणं चोद्दसण्हं समणसाहस्सीणं कतरे अनगारे महादुक्करकारए चेव महानिज्जरतराए चेव? एवं खलु सेणिया! इमासि णं इंदभूइपामोक्खाणं चोद्दसण्हं समणसाहस्सीणं धन्ने अनगारे महादुक्करकारए चेव महाणिज्जरतराए चेव। से केणट्ठेणं भंते! एवं वुच्चइ, इमासिं णं

Translated Sutra: સૂત્ર– ૧૧. તે કાળે તે સમયે રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજા હતા. તે કાળે તે સમયે ભગવંત મહાવીર પધાર્યા, પર્ષદા નીકળી. શ્રેણિક નીકળ્યો. ધર્મકથા કહી, પર્ષદા પાછી ગઈ. ત્યારે શ્રેણિકે ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, સમજીને ભગવંતને વંદન – નમન કર્યા. પછી પૂછ્યું – હે ભગવન્‌ ! આ ઇન્દ્રભૂતિ આદિ ૧૪,૦૦૦ શ્રમણોમાં કયા
Anuttaropapatikdashang અનુત્તરોપપાતિક દશાંગસૂત્ર Ardha-Magadhi

वर्ग-३ धन्य, सुनक्षत्र, ऋषिदास, पेल्लक, रामपुत्र...

अध्ययन-२ थी १०

Gujarati 13 Sutra Ang-09 View Detail
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं तच्चस्स वग्गस्स पढमस्स अज्झयणस्स अयमट्ठे पन्नत्ते, दोच्चस्स णं भंते! अज्झयणस्स के अट्ठे पन्नत्ते? एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं काकंदी नयरी। जियसत्तू राया। तत्थ णं काकंदीए नयरीए भद्दा नामं सत्थवाही परिवसइ–अड्ढा। तीसे णं भद्दाए सत्थवाहीए पुत्ते सुनक्खत्ते नामं दारए होत्था–अहीन-पडिपुण्ण-पंचेंदियसरीरे जाव सुरूवे पंचधाइपरिक्खित्ते जहा धन्नो तहेव। बत्तीसओ दाओ जाव उप्पिं पासायवडेंसए विहरइ। तेणं कालेणं तेणं समएणं समोसरणं। जहा धन्ने तहा सुनक्खत्ते वि निग्गए। जहा थावच्चापुत्तस्स तहा निक्खमणं जाव अनगारे जाए–इरियासमिए

Translated Sutra: હે જંબૂ! તે કાળે, તે સમયે કાકંદી નગરીમાં ભદ્રા નામે આઢ્યા સાર્થવાહી રહેતી હતી. તેણીને સુનક્ષત્ર નામે પૂર્ણ પંચેન્દ્રિય યાવત્‌ સુરૂપ, પાંચ ધાત્રીથી પાલન કરાતો, ધન્ય જેવો પુત્ર હતો. તેની જેમજ ૩૨ – કન્યા સાથે લગ્ન યાવત્‌ ઉપરી પ્રાસાદમાં વિચરે છે. તે કાળે તે સમયે ભગવંત મહાવીરનું સમોસરણ થયું., ધન્યની માફક સુનક્ષત્ર
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 298 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] कइविहा णं भंते! दव्वा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं०–जीवदव्वा य अजीवदव्वा य। अजीवदव्वा णं भंते! कइविहा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा–अरूविअजीवदव्वा य रूविअजीवदव्वा य। अरूविअजीवदव्वा णं भंते! कइविहा पन्नत्ता? गोयमा! दसविहा पन्नत्ता, तं जहा–धम्मत्थिकाए धम्मत्थिकायस्स देसा धम्मत्थिकायस्स पएसा, अधम्मत्थिकाए अधम्मत्थिकायस्स देसा अधम्मत्थिकायस्स पएसा, आगासत्थिकाए आगास-त्थिकायस्स देसा आगासत्थिकायस्स पएसा, अद्धासमए। रूविअजीवदव्वा णं भंते! कइविहा पन्नत्ता? गोयमा! चउव्विहा पन्नत्ता, तं जहा–खंधा खंधदेसा खंधप्पएसा परमाणुपोग्गला। ते णं भंते!

Translated Sutra: [૧] હે ભગવન્‌ ! દ્રવ્યના કેટલા પ્રકાર છે ? હે ગૌતમ! દ્રવ્યના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય. હે ભગવન્‌! અજીવ દ્રવ્યના કેટલા પ્રકાર છે ? હે ગૌતમ! અજીવ દ્રવ્યના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – અરૂપી અજીવ દ્રવ્ય અને રૂપી અજીવ દ્રવ્ય. હે ભગવન્‌! અરૂપી અજીવ દ્રવ્યના કેટલા પ્રકાર છે ? હે ગૌતમ! અરૂપી
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 38 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं नोआगमओ दव्वसुयं? नोआगमओ दव्वसुयं तिविहं पन्नत्तं, तं जहा–जाणगसरीरदव्वसुयं भवियसरीरदव्वसुयं जाणगसरीर-भवियसरीर-वतिरित्तं दव्वसुयं।

Translated Sutra: સૂત્ર– ૩૮. નોઆગમથી દ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે ? નોઆગમથી દ્રવ્યશ્રુતના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. જ્ઞાયકશરીર દ્રવ્યશ્રુત, ૨. ભવ્યશરીર દ્રવ્યશ્રુત, ૩. તદ્‌વ્યતિરિક્ત દ્રવ્યશ્રુત. સૂત્ર– ૩૯. જ્ઞાયકશરીર દ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે ? શ્રુતપદના અર્થાધિકારના જ્ઞાતાનું વ્યપગત, ચ્યુત, ચ્યાવિત, ત્યક્ત,
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 42 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं भावसुयं? भावसुयं दुविहं पन्नत्तं, तं जहा–आगमओ य नोआगमओ य।

Translated Sutra: સૂત્ર– ૪૨. ભાવશ્રુતનું સ્વરૂપ કેવું છે ? ભાવશ્રુતના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે, આગમભાવશ્રુત અને નોઆગમભાવશ્રુત. સૂત્ર– ૪૩. આગમભાવશ્રુતનું સ્વરૂપ કેવું છે ? ઉપયોગયુક્ત શ્રુતપદના જ્ઞાતા આગમભાવશ્રુત છે. આ આગમભાવશ્રુતનું લક્ષણ છે. સૂત્ર સંદર્ભ– ૪૨, ૪૩
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 54 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं अचित्ते दव्वखंधे? अचित्ते दव्वखंधे अनेगविहे पन्नत्ते, तं जहा–दुपएसिए खंधे तिपएसिए खंधे जाव दसपएसिए खंधे संखेज्जपएसिए खंधे असंखेज्जपएसिए खंधे अनंतपएसिए खंधे। से तं अचित्ते दव्वखंधे।

Translated Sutra: અચિત્ત દ્રવ્યસ્કંધનું સ્વરૂપ કેવું છે ? અચિત્ત દ્રવ્ય સ્કંધના અનેક પ્રકાર છે. તે આ પ્રમાણે છે. દ્વિપ્રદેશી સ્કંધ, ત્રિપ્રદેશી સ્કંધ યાવત્‌ દશપ્રદેશી સ્કંધ, સંખ્યાત પ્રદેશી સ્કંધ, અસંખ્યાત પ્રદેશી સ્કંધ અને અનંતપ્રદેશી સ્કંધ. આ અચિત્ત દ્રવ્યસ્કંધનું સ્વરૂપ છે.
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 58 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं अकसिणखंधे? अकसिणखंधे–से चेव दुपएसिए खंधे तिपएसिए खंधे जाव दसपएसिए खंधे संखेज्जपएसिए खंधे असंखेज्जपएसिए खंधे अनंतपएसिए खंधे। से तं अकसिणखंधे।

Translated Sutra: અકૃત્સ્ન સ્કંધનું સ્વરૂપ કેવું છે? અકૃત્સ્ન સ્કંધના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે – દ્વિપ્રદેશી સ્કંધ યાવત્‌ અનંતપ્રદેશી સ્કંધ. તે અકૃત્સ્ન સ્કંધ કહેવાય છે.
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 84 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं नेगम-ववहाराणं अट्ठपयपरूवणया? नेगम-ववहाराणं अट्ठपयपरूवणया–तिपएसिए आनुपुव्वी चउपएसिए आनुपुव्वी जाव दसपएसिए आनुपुव्वी संखेज्जपएसिए आनुपुव्वी असंखेज्जपएसिए आनुपुव्वी अनंतपएसिए आनुपुव्वी। परमाणुपोग्गले अनानुपुव्वी। दुपएसिए अवत्तव्वए। तिपएसिया आनुपुव्वीओ जाव अनंतपएसिया आनुपुव्वीओ। परमाणुपोग्गला अनानुपुव्वीओ। दुपएसिया अवत्तव्वयाइं। से तं नेगम-ववहाराणं अट्ठपयपरूवणया।

Translated Sutra: નૈગમ – વ્યવહાર નય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે ? નૈગમ વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણા આનુપૂર્વીનું સ્વરૂપ. આ પ્રમાણે છે – ત્રિપ્રદેશી સ્કંધ આનુપૂર્વી છે, ચતુષ્પ્રદેશી સ્કંધ આનુપૂર્વી છે યાવત્‌ દશ પ્રદેશી સ્કંધ, સંખ્યાત, અસંખ્યાત અને અનંતપ્રદેશી સ્કંધ આનુપૂર્વી છે. પરમાણુ પુદ્‌ગલ અનાનુપૂર્વી
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 102 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं संगहस्स अट्ठपयपरूवणया? संगहस्स अट्ठपयपरूवणया– तिपएसिया आनुपुव्वी चउपएसिया आनुपुव्वी जाव दसपए-सिया आनुपुव्वी संखेज्जपएसिया आनुपुव्वी असंखेज्जपएसिया आनुपुव्वी अनंतपएसिया आनु-पुव्वी। परमाणु-पोग्गला अनानुपुव्वी। दुपएसिया अवत्तव्वए। से तं संगहस्स अट्ठपयपरूवणया।

Translated Sutra: સંગ્રહ નય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે ? સંગ્રહ નય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ આ પ્રમાણે છે – ત્રિપ્રદેશી સ્કંધ આનુપૂર્વી છે, ચતુષ્પ્રદેશી સ્કંધ આનુપૂર્વી છે યાવત્‌ દસ પ્રદેશી સ્કંધ આનુપૂર્વી, સંખ્યાત પ્રદેશી સ્કંધ આનુપૂર્વી, અસંખ્યાતપ્રદેશી સ્કંધ આનુપૂર્વી અને અનંતપ્રદેશી સ્કંધ આનુપૂર્વી
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 111 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] अहवा ओवनिहिया दव्वानुपुव्वी तिविहा पन्नत्ता, तं जहा– पुव्वानुपुव्वी पच्छानुपुव्वी अनानुपुव्वी। से किं तं पुव्वानुपुव्वी? पुव्वानुपुव्वी–परमाणुपोग्गले दुपएसिए तिपएसिए जाव दसपएसिए संखेज्जपएसिए असंखेज्जपएसिए अनंतपएसिए। से तं पुव्वानुपुव्वी। से किं तं पच्छानुपुव्वी? पच्छानुपुव्वी–अनंतपएसिए असंखेज्जपएसिए संखेज्जपएसिए दसपएसिए जाव तिपएसिए दुपएसिए परमाणुपोग्गले। से तं पच्छानुपुव्वी। से किं तं अनानुपुव्वी? अनानुपुव्वी–एयाए चेव एगाइयाए एगुत्तरियाए अनंतगच्छगयाए सेढीए अन्नमन्नब्भासो दुरूवूणो। से तं अनानुपुव्वी। से तं ओवनिहिया दव्वानुपुव्वी। से

Translated Sutra: અથવા ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી ત્રણ પ્રકારે કહી છે. જેમ કે – ૧. પૂર્વાનુપૂર્વી, ૨. પશ્ચાનુપૂર્વી, ૩. અનાનુપૂર્વી. પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રમાણે છે – પરમાણુ પુદ્‌ગલ, દ્વિપ્રદેશી સ્કંધ, ત્રિપ્રદેશી સ્કંધ યાવત્‌ દસ પ્રદેશી સ્કંધ, સંખ્યાત પ્રદેશી સ્કંધ, અસંખ્યાત પ્રદેશી
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 150 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं दुनामे? दुनामे दुविहे पन्नत्ते, तं जहा–एगक्खरिए य अनेगक्खरिए य। से किं तं एगक्खरिए? एगक्खरिए अनेगविहे पन्नत्ते, तं जहा–ह्रोः श्रीः धीः स्त्री। से तं एगक्खरिए। से किं तं अनेगक्खरिए? अनेगक्खरिए अनेगविहे पन्नत्ते, तं जहा–कन्ना वीणा लता माला। से तं अनेगक्खरिए। अहवा दुनामे दुविहे पन्नत्ते, तं जहा–जीवनामे य अजीवनामे य। से किं तं जीवनामे? जीवनामे अनेगविहे पन्नत्ते, तं जहा-देवदत्तो जन्नदत्तो विण्हुदत्तो सोमदत्तो।से तं जीवनामे से किं तं अजीवनामे? अजीवनामे अनेगविहे पन्नत्ते, तं जहा–घडो पडो कडो रहो। से तं अजीवनामे। अहवा दुनामे दुविहे पन्नत्ते, तं जहा–विसेसिए

Translated Sutra: [૧] ‘દ્વિનામ’નું સ્વરૂપ કેવું છે ? દ્વિનામના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – ૧. એકાક્ષરિક અને ૨. અનેકાક્ષરિક. એકાક્ષરિક દ્વિનામનું સ્વરૂપ કેવું છે ? એકાક્ષરિક દ્વિનામના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે – હ્રી દેવી., શ્રી લક્ષ્મી દેવી., ધી બુદ્ધિ., સ્ત્રી વગેરે એકાક્ષરિક દ્વિનામ છે. અનેકાક્ષરિક દ્વિનામનું સ્વરૂપ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 152 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] तं पुण नामं तिविहं, इत्थी पुरिसं नपुंसगं चेव । एएसिं तिण्हंपि य, अंतम्मि परूवणं वोच्छं ॥

Translated Sutra: ત્રિનામના પ્રકારાન્તરે ત્રણ પ્રકાર છે. ૧. સ્ત્રીનામ, ૨. પુરુષનામ અને ૩. નપુંસક નામ. આ ત્રણે પ્રકારના નામનો બોધ અંતિમ અક્ષર ઉપરથી થાય. પુરુષ નામના અંતે આ, ઈ, ઊ, ઓ – આ ચારમાંથી કોઈ એક વર્ણ હોય છે તથા સ્ત્રી નામોના અંતમાં ‘ઓ’ છોડીને શેષ આ, ઈ, ઊ વર્ણ હોય છે. જે શબ્દોના અંતમાં અં, ઇં, ઉં વર્ણ હોય તે નપુંસક લિંગવાળા જાણવા.
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 163 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] उक्कावाया दिसादाहा गज्जियं विज्जू निग्घाया जूवया जक्खालित्ता धूमिया महिया रयुग्घाओ चंदोवरागा सूरोवरागा चंदपरिवेसा सूरपरिवेसा पडिचंदा पडिसूरा इंदधणू उदगमच्छा कविहसिया अमोहा वासा वासधरा गामा नगरा घरा पव्वता पायाला भवणा निरया रयणप्पभा सक्करप्पभा वालुयप्पभा पंकप्पभा धूमप्पभा तमा तमतमा सोहम्मे ईसाणे सणंकुमारे माहिंदे बंभलोए लंतए महासुक्के सहस्सारे आणए पाणए आरणे अच्चुए गेवेज्जे अनुत्तरे ईसिप्पब्भारा परमाणुपोग्गले दुपएसिए जाव अनंतपएसिए। से तं साइपारिणामिए। से किं तं अनाइ-पारिणामिए? अनाइ-पारिणामिए–धम्मत्थिकाए अधम्मत्थिकाए आगास-त्थिकाए जीवत्थिकाए

Translated Sutra: [૧] ચંદ્ર – સૂર્ય ગ્રહણ, ચંદ્ર – સૂર્ય પરિવેશ, પ્રતિચંદ્ર – પ્રતિસૂર્ય, મેઘધનુષ્ય, મેઘધનુષ્યના ટૂકડા, કપિહસિત, અમોઘ, ક્ષેત્ર, વર્ષધર પર્વત, ગામ, નગર, ઘર, પર્વત, પાતાળકળશ, ભવન, નરક, રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા, તમસ્તમપ્રભા, સૌધર્મ, ઇશાનથી લઈ આનત, પ્રાણત, આરણ – અચ્યુત દેવલોકો, ગ્રૈવેયક,
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 215 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] तत्थ परिच्चायम्मि य, तवचरणे सत्तुजणविणासे य । अननुसय-धिति-परक्कमलिंगो वीरो रसो होइ ॥

Translated Sutra: પરિત્યાગમાં ગર્વ અને પશ્ચાત્તાપ ન હોય, તપશ્ચરણમાં ધૈર્ય અને શત્રુઓના વિનાશમાં પરાક્રમ હોય, વીરરસના આ લક્ષણો છે. વીરરસનું ઉદાહરણ સૂત્રકાર જણાવે છે કે રાજ્ય વૈભવનો પરિત્યાગ કરી દીક્ષિત બની, જેણે કામ, ક્રોધરૂપ મહાશત્રુઓનો નાશ કર્યો તે નિશ્ચયથી મહાવીર છે. સૂત્ર સંદર્ભ– ૨૧૫, ૨૧૬
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 235 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं दसनामे? दसनामे दसविहे पन्नत्ते, तं जहा–१. गोण्णे २. नोगोण्णे ३. आयाणपएणं ४. पडिवक्खपएणं ५. पाहन्नयाए ६. अनाइसिद्धंतेणं ७. नामेणं ८. अवयवेणं ९. संजोगेणं १०. पमाणेणं। से किं तं गोण्णे? गोण्णे–खमतीति खमणो, तवतीति तवणो, जलतीति जलणो, पवतीति पवणो। से तं गोण्णे। से किं तं नोगोण्णे? नोगोण्णे–अकुंतो सकुंतो, अमुग्गो समुग्गो, अमुद्दो समुद्दो, अलालं पलालं, अकुलिया सकुलिया, नो पलं असतीति पलासो, अमाइवाहए माइवाहए, अबीयवावए बीयवावए, नो इंदं गोवयतीति इंदगोवए। से तं नोगोण्णे। से किं तं आयाणपएणं? आयाणपएणं–आवंती चाउरंगिज्जं असंखयं जन्नइज्जं पुरिसइज्जं एलइज्जं वीरियं धम्मो

Translated Sutra: [૧] દસનામના દસ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે – ૧. ગૌણનામ, ૨. નોગૌણનામ, ૩. આદાનપદ નિષ્પન્ન નામ, ૪. પ્રતિપક્ષપદ નિષ્પન્નનામ, ૫. પ્રધાનપદ નિષ્પન્નનામ, ૬. અનાદિ સિદ્ધાંત નિષ્પન્નનામ, ૭. નામનિષ્પન્નનામ ૮. અવયવ નિષ્પન્નનામ, ૯. સંયોગ નિષ્પન્નનામ, ૧૦. પ્રમાણ નિષ્પન્નનામ. [૨] ગુણનિષ્પન્ન ગૌણનામ. નામનું સ્વરૂપ કેવું છે ? ક્ષમાગુણયુક્ત
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 317 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] ४. असंतयं असंतएणं उवमिज्जइ–जहा खरविसाणं तहा ससविसाणं। से तं ओवम्मसंखा। से किं तं परिमाणसंखा? परिमाणसंखा दुविहा पन्नत्ता, तं जहा–कालियसुयपरिमाणसंखा दिट्ठिवायसुयपरिमाणसंखा य। से किं तं कालियसुयपरिमाणसंखा? कालियसुयपरिमाणसंखा अनेगविहा पन्नत्ता, तं जहा–पज्जवसंखा अक्खरसंखा संघायसंखा पयसंखा पायसंखा गाहासंखा सिलोगसंखा वेढसंखा निज्जुत्तिसंखा अनुओगदारसंखा उद्देसगसंखा अज्झयणसंखा सुयखंधसंखा अंगसंखा। से तं कालियसुयपरिमाणसंखा। से किं तं दिट्ठिवायसुयपरिमाणसंखा? दिट्ठिवायसुयपरिमाणसंखा अनेगविहा पन्नत्ता, तं जहा–पज्जवसंखा अक्खरसंखा संघायसंखा पयसंखा पायसंखा

Translated Sutra: [૧] અવિદ્યમાન પદાર્થને અવિદ્યમાન પદાર્થથી ઉપમિત કરવામાં આવે તે અસદ્‌ – અસદ્‌રૂપ ઉપમા કહેવાય છે. જેમ કે ગધેડાના વિષાણ – શીંગડા, તેવા સસલાના શીંગડા. આ પ્રમાણે ઔપમ્ય સંખ્યાનુ સ્વરૂપ જાણવુ. [૨] પરિમાણ સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? પરિમાણ સંખ્યાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. કાલિકશ્રુત પરિમાણ સંખ્યા ૨. દૃષ્ટિવાદ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 329 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से तं नोआगमओ भावज्झीणे। से तं भावज्झीणे। से तं अज्झीणे। से किं तं आए? आए चउव्विहे पन्नत्ते, तं जहा–नामाए ठवणाए दव्वाए भावाए। नाम-ट्ठवणाओ गयाओ। से किं तं दव्वाए? दव्वाए दुविहे पन्नत्ते, तं जहा–आगमओ य नोआगमओ य। से किं तं आगमओ दव्वाए? आगमओ दव्वाए–जस्स णं आए त्ति पदं सिक्खियं ठियं जियं मियं परिजियं नाम-समं घोससमं अहीणक्खरं अणच्चक्खरं अव्वाइद्धक्खरं अक्खलियं अमिलियं अवच्चामेलियं पडिपुण्णं पडिपुन्नघोसं कंठोट्ठविप्पमुक्कं गुरुवायणोवगयं, से णं तत्थ वायणाए पुच्छणाए परियट्टणाए धम्मकहाए, नो अनुप्पेहाए। कम्हा? अनुवओगो दव्वमिति कट्टु। नेगमस्स एगो अनुवउत्तो आगमओ

Translated Sutra: સૂત્ર– ૩૨૯. [૧] આયનું સ્વરૂપ કેવું છે ? આય ના ચાર પ્રકાર છે, ૧. નામ આય, ૨. સ્થાપના આય, ૩. દ્રવ્ય આય, ૪. ભાવ આય. [૨] નામ આય અને સ્થાપના આયનું સ્વરૂપ પૂર્વોક્ત નામ – સ્થાપના આવશ્યક પ્રમાણે જાણવું. દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્ય આયના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. આગમથી, ૨. નોઆગમથી. આગમતઃ દ્રવ્ય આયનું સ્વરૂપ કેવું છે
Aturpratyakhyan આતુર પ્રત્યાખ્યાન Ardha-Magadhi

प्रथमा प्ररुपणा

Gujarati 6 Gatha Painna-02 View Detail
Mool Sutra: [गाथा] आसुक्कारे मरणे अच्छिन्नाए य जीवियासाए । नाएहि वा अमुक्को पच्छिमसंलेहणमकिच्चा ॥

Translated Sutra: વર્ણન સૂત્ર સંદર્ભ: (બાલ પંડિત મરણ) અનુવાદ: સૂત્ર– ૬. ઉતાવળું મરણ થવાથી, જીવિતની આશા ન તૂટવાથી, સ્વજનોએ રજા ન આપવાથી, છેવટની સંલેખના કર્યા વિના. ... સૂત્ર– ૭. શલ્યરહિત થઈ, પાપની આલોચના કરીને, પોતાના ઘેર, સંથારે આરૂઢ થઈને જો દેશ વિરત થઈ મરે તો તે બાલ પંડિત મરણ કહેવાય છે. સૂત્ર– ૮. જેનો વિધિ ભક્તપરિજ્ઞા પ્રકીર્ણક આગમમાં
Aturpratyakhyan આતુર પ્રત્યાખ્યાન Ardha-Magadhi

प्रतिक्रमणादि आलोचना

Gujarati 30 Gatha Painna-02 View Detail
Mool Sutra: [गाथा] सत्त भए अट्ठ मए सन्ना चत्तारि गारवे तिन्नि । आसायण तेत्तीसं रागं दोसं च गरिहामि ॥

Translated Sutra: સૂત્ર– ૩૦. સાત ભય, આઠ મદ, ચાર સંજ્ઞા, ત્રણ ગારવ, તેત્રીશ આશાતના અને રાગ – દ્વેષની હું ગર્હા કરું છું. સૂત્ર– ૩૧. અસંયમ, અજ્ઞાન, મિથ્યાત્વ તથા જીવ અને અજીવમાં સર્વ મમત્ત્વને હું નિંદું છું – ગર્હા કરું છું. સૂત્ર– ૩૨. નિંદવા યોગ્યને હું નિંદુ છું અને મને જે ગર્હવા યોગ્ય છે, તે (પાપો)ની ગર્હા કરું છું. તેમજ સર્વ બાહ્ય
Aturpratyakhyan આતુર પ્રત્યાખ્યાન Ardha-Magadhi

असमाधिमरणं

Gujarati 39 Gatha Painna-02 View Detail
Mool Sutra: [गाथा] का देवदुग्गई? का अबोहि? केणेव बुज्झई मरणं? । केण अनंतमपारं संसारे हिंडई जीवो? ॥

Translated Sutra: સૂત્ર– ૩૯. દેવની દુર્ગતિ કઈ ? અબોધિ શું ? શા હેતુથી મરણ થાય ? કયા કારણે જીવો અનંત – અપાર સંસાર ભમે ? સૂત્ર– ૪૦. મરણ વિરાધતા ૧.કંદર્પ, ૨.કિલ્બિષિક ૩.આભિયોગિક ૪.આસુરી અને ૫.સંમોહા(સ્થાન ભ્રષ્ટ રખડું) દેવ થાય. તે પાંચ દેવદુર્ગતિ થાય. સૂત્ર– ૪૧. અહીં મિથ્યાદર્શન – રત, નિયાણાપૂર્વક, કૃષ્ણલેશ્યા વાળા જે જીવો મરણ પામે, તેઓને
Auppatik ઔપપાતિક ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

समवसरण वर्णन

Gujarati 3 Sutra Upang-01 View Detail
Mool Sutra: [सूत्र] से णं पुण्णभद्दे चेइए एक्केणं महया वनसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते। से णं वनसंडे किण्हे किण्होभासे नीले नीलोभासे हरिए हरिओभासे सीए सीओभासे निद्धे निद्धोभासे तिव्वे तिव्वो भासे किण्हे किण्हच्छाए नीले नीलच्छाए हरिए हरियच्छाए सीए सीयच्छाए निद्धे निद्धच्छाए तिव्वे तिव्वच्छाए घणकडियकडच्छाए रम्मे महामेहनिकुरंबभूए। से णं पायवे मूलमंते कंदमंते खंधमंते तयामंते सालमंते पवालमंते पत्तमंते पुप्फमंते फलमंते बीयमंते अनुपुव्व-सुजाय-रुइल-वट्टभावपरिणए एक्कखंधी अनेगसाला अनेगसाह प्पसाह विडिमे अनेगनरवाम सुप्पसारिय अगेज्झ घन विउल बद्ध वट्ट खंधे अच्छिद्दपत्ते

Translated Sutra: [૧] તે પૂર્ણભદ્ર ચૈત્ય, એક મોટા વનખંડથી ચોતરફથી ઘેરાયેલ હતું. તે વનખંડ કૃષ્ણવર્ણ અને – કૃષ્ણકાંતિવાળુ, નીલવર્ણ – નીલકાંતિવાળુ, હરિતવર્ણ – હરિતકાંતિવાળુ હતું., શીતળ – શીતળછાયા, સ્નિગ્ધ – સ્નિગ્ધછાયા, તીવ્ર – તીવ્રાવભાસ, કૃષ્ણ – કૃષ્ણછાય, નીલ – નીલછાય, હરિત – હરિતછાય, શીત – શીતછાય, સ્નિગ્ધ – સ્નિગ્ધછાય, તીવ્ર –
Auppatik ઔપપાતિક ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

समवसरण वर्णन

Gujarati 10 Sutra Upang-01 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे आइगरे तित्थगरे सहसंबुद्धे पुरिसोत्तमे पुरिससीहे पुरिसवरपुंडरीए पुरिसवरगंधहत्थी अभयदए चक्खुदए अप्पडिहयवरनाणदंसणधरे वियट्टछउमे जिणे जाणए तिण्णे तारए मुत्ते मोयए बुद्धे बोहए सव्वण्णू सव्वदरिसी सिवमयलमरुय-मणंतमक्खयमव्वाबाहमपुनरावत्तगं सिद्धिगइनामधेज्जं ठाणं संपाविउकामे– ... भुयमोयग भिंग नेल कज्जल पहट्ठभमरगण निद्ध निकुरुंब निचिय कुंचिय पयाहिणावत्त मुद्धसिरए दालिमपुप्फप्पगास तवणिज्जसरिस निम्मल सुनिद्ध केसंत केसभूमी घन निचिय सुबद्ध लक्खणुन्नय कूडागारनिभ पिंडियग्गसिरए छत्तागारुत्तिमंगदेसे निव्वण सम

Translated Sutra: [૧] તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર, જે શ્રુત અને ચારિત્ર ધર્મના – આદિકર, તીર્થની સ્થાપના કરનાર – તીર્થકર, સ્વયં બોધ પામેલા – સ્વયંસંબુદ્ધ, જ્ઞાનાદિ અનંત ગુણોથી – પુરુષોત્તમ, કર્મ શત્રુ નાશ કર્તા હોવાથી – પુરુષસિંહ, શ્વેત કમળ સમ નિર્મલ અને નિર્લેપ – પુરુષવરપુંડરિક, ઉત્તમ હાથીની જેમ બીજા ઉપર વિજય મેળવનાર
Auppatik ઔપપાતિક ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

समवसरण वर्णन

Gujarati 12 Sutra Upang-01 View Detail
Mool Sutra: [सूत्र] तए णं से कूणिए राया भिंभसारपुत्ते तस्स पवित्ति वाउयस्स अंतिए एयमट्ठं सोच्चा निसम्म हट्ठतुट्ठ चित्तमानंदिए पीइमणे परमसोमणस्सिए हरिसवस विसप्पमाणहियए वियसिय वरकमल नयन वयणे पयलिय वरकडग तुडिय केऊर मउड कुंडल हार विरायंतरइयवच्छे पालंब पलंबमाण घोलंत-भूसणधरे ससंभमं तुरियं चवलं नरिंदे सीहासणाओ अब्भुट्ठेइ, अब्भुट्ठेत्ता पाय पीढाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता पाउयाओ ओमुयइ, ओमुइत्ता एगसाडियं उत्तरासंगं करेइ, करेत्ता आयंते चोक्खे परमसुइभूए अंजलिमउलियहत्थे तित्थगराभिमुहे सत्तट्ठपयाइं अनुगच्छइ, ... ...अनुगच्छित्ता वामं जाणुं अंचेइ, अंचेत्ता दाहिणं जाणुं धरणितलंसि

Translated Sutra: [૧] ત્યારે તે ભંભસારપુત્ર કોણિકરાજાએ તે પ્રવૃત્તિ નિવેદક પાસે આ વૃત્તાંત સાંભળી, સમજીને હૃષ્ટ – તુષ્ટ યાવત્‌ આનંદિત હૃદયી થયો. ઉત્તમ કમળ સમાન નયન વદન વિકસિત થયા. હર્ષાતિરેકથી રાજાના હાથના ઉત્તમ કડા, બાહુરક્ષિકા, કેયુર, મુગટ, કુંડલ, વક્ષઃસ્થળ ઉપર શોભિત હાર કંપિત થયા. ગળામાં લટકતી લાંબી માળા, આભૂષણ ધર રાજા, સંભ્રમ
Auppatik ઔપપાતિક ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

समवसरण वर्णन

Gujarati 13 Sutra Upang-01 View Detail
Mool Sutra: [सूत्र] तए णं समणे भगवं महावीरे कल्लं पाउप्पभायाए रयणीए फुल्लुप्पल कमल कोमलुम्मिलियंमि अहपंडुरे पहाए रत्तासोगप्पगास किंसुय सुयमुह गुंजद्ध रागसरिसे कमलागरसंडबोहए उट्ठियम्मि सूरे सहस्सरस्सिंमि दिनयरे तेयसा जलंते जेणेव चंपा नयरी जेणेव पुणभद्दे चेइए तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं ओग्गहं ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ।

Translated Sutra: ત્યારે શ્રમણ ભગવંત મહાવીર બીજે દિવસે રાત્રિ ગયા પછી, પ્રભાત થતા, ઉત્પલ – કમલાદિ ખીલી ગયા પછી, ઉજ્જવલ પ્રભાયુક્ત, લાલ અશોક, પલાશ, પોપટની ચાંચ, ચણોઠીનો અર્ધભાગ, આ બધાની સમાન લાલ, કમલવનને વિકસિત કરનાર, સહસ્ર કિરણયુક્ત, દિનકર સૂર્ય ઉગ્યા પછી, પોતાના તેજથી જાજ્વલ્યમાન થયા પછી, ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યે આવે છે,
Auppatik ઔપપાતિક ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

समवसरण वर्णन

Gujarati 14 Sutra Upang-01 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं भगवओ महावीरस्स अंतेवासी बहवे समणा भगवंतो– अप्पेगइया उग्गपव्वइया भोगपव्वइया राइण्ण नाय कोरव्व खत्तियपव्वइया भडा जोहा सेनावई पसत्थारो सेट्ठी इब्भा अन्ने य बहवे एवमाइणो उत्तमजाइ कुल रूव विनय विन्नाण वण्ण लावण्ण विक्कम पहाण सोभग्ग कंतिजुत्ता बहुधण धण्ण निचय परियाल फिडिया नरवइगुणाइरेगा इच्छियभोगा सुहसंप-ललिया किंपागफलोवमं च मुणियविसयसोक्खं, जलबुब्बुयसमाणं कुसग्ग जलबिंदुचंचलं जीवियं च नाऊण, अद्धुवमिणं रयमिव पडग्गलग्गं संविधुणित्ताणं, ... ... चइत्ता हिरण्णं चिच्चा सुवण्णं चिच्चा धनं एवं–धन्नं बलं वाहनं कोसं कोट्ठागारं रज्जं रट्ठं

Translated Sutra: તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્યો – ઘણા શ્રમણ ભગવંતો હતા. – તેઓમાં કેટલાક ઉગ્ર કે ભોગ કે રાજન્ય કુલમાંથી પ્રવ્રજિત થયેલા હતા. કેટલાક શ્રમણો જ્ઞાતકુલ, કૌરવ્યકુલ, ક્ષત્રિયકુલના પ્રવ્રજિત હતા. કેટલાક શ્રમણો સુભટ – યોધા – સેનાપતિ – પ્રશાસ્તા – શ્રેષ્ઠી કે ઇભ્ય હતા અને દીક્ષિત થયેલા હતા. બીજા પણ ઘણા
Auppatik ઔપપાતિક ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

समवसरण वर्णन

Gujarati 15 Sutra Upang-01 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी बहवे निग्गंथा भगवंतो–अप्पेगइया आभिनिबोहियनाणी अप्पेगइया सुयनाणी अप्पेगइया ओहिनाणी अप्पेगइया मणपज्जवनाणी अप्पेगइया केवलनाणी अप्पेगइया मनबलिया अप्पेगइया वयबलिया अप्पेगइया कायबलिया अप्पेगइया मणेणं सावाणुग्गहसमत्था अप्पेगइया वएणं सावाणुग्गहसमत्था अप्पेगइया काएणं सावाणुग्गहसमत्था ... ...अप्पेगइया खेलोसहिपत्ता अप्पेगइया जल्लोसहिपत्ता अप्पेगइया विप्पोसहिपत्ता अप्पेगइया आमोसहिपत्ता अप्पेगइया सव्वोसहिपत्ता अप्पेगइया कोट्ठबुद्धी अप्पेगइया बीयबुद्धी अप्पेगइया पडबुद्धी अप्पेगइया पयाणुसारी

Translated Sutra: [૧] તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના અંતેવાસી – શિષ્ય એવા ઘણા નિર્ગ્રન્થો હતા, જેવા કે – કેટલાક આભિનિબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, કેવળજ્ઞાની હતા, કેટલાક મનોબલિ, વચનબલિ અને કાયબલિ હતા. કેટલાક મન – વચન કે કાયાથી શાપ દેવામાં કે અનુગ્રહ કરવામાં સમર્થ હતા, કેટલાક ખેલૌષધિ લબ્ધિ પ્રાપ્ત
Auppatik ઔપપાતિક ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

समवसरण वर्णन

Gujarati 16 Sutra Upang-01 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी बहवे थेरा भगवंतो–जाइसंपन्ना कुलसंपन्ना बलसंपन्ना रूवसंपन्ना विनयसंपन्ना नाणसंपन्ना दंसणसंपन्ना चरित्तसंपन्ना लज्जासंपन्ना लाघवसंपन्ना ओयंसी तेयंसी वच्चंसी जसंसी, जियकोहा जियमाणा जियमाया जियलोभा जिइंदिया जियनिद्दा जियपरीसहा जीवियासमरणभय विप्पमुक्का, वयप्पहाणा गुणप्पहाणा करणप्पहाणा चरणप्पहाणा निग्गहप्पहाणा निच्छयप्पहाणा अज्जवप्पहाणा मद्दवप्पहाणा लाघवप्पहाणा खंतिप्पहाणा मुत्तिप्पहाणा विज्जप्पहाणा मंतप्पहाणा वेयप्पहाणा बंभप्पहाणा नयप्पहाणा नियमप्पहाणा सच्चप्पहाणा सोयप्पहाणा, चारुवण्णा

Translated Sutra: [૧] તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના અંતેવાસી – શિષ્યો, ઘણા સ્થવિર ભગવંતો જાતિસંપન્ન, કુળસંપન્ન, બળસંપન્ન, રૂપસંપન્ન, વિનયસંપન્ન, જ્ઞાનસંપન્ન, દર્શનસંપન્ન, ચારિત્રસંપન્ન, લજ્જાસંપન્ન, લાઘવસંપન્ન હતા. ઘણા સ્થવિર ભગવંતો – ઓજસ્વી, તેજસ્વી વર્ચસ્વી, યશસ્વી હતા. ઘણા સ્થવિર ભગવંતો – ક્રોધજયી, માનજયી, માયાજયી,
Auppatik ઔપપાતિક ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

समवसरण वर्णन

Gujarati 18 Sutra Upang-01 View Detail
Mool Sutra: [सूत्र] तेसि णं भगवंताणं एएणं विहारेणं विहरमाणाणं इमे एयारूवे सब्भिंतर बाहिरए तवोवहाणे होत्था, तं जहा– अब्भिंतरए वि छव्विहे, बाहिरए वि छव्विहे।

Translated Sutra: તે ભગવંતોને આવા વિહારથી વિચરતા આ આવા પ્રકારે અભ્યંતર – બાહ્ય તપ ઉપધાન હોય છે. તે આ પ્રમાણે – છ ભેદે અભ્યંતર અને છ ભેદે બાહ્ય.
Auppatik ઔપપાતિક ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

समवसरण वर्णन

Gujarati 19 Sutra Upang-01 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं बाहिरए? बाहिरए छव्विहे, तं जहा–अनसने ओमोयरिया भिक्खायरिया रसपरिच्चाए कायकिलेसे पडिसंलीनया। से किं तं अनसने? अनसने दुविहे पन्नत्ते, तं जहा–इत्तरिए य आवकहिए य। से किं तं इत्तरिए? इत्तरिए अनेगविहे पन्नत्ते, तं जहा–चउत्थभत्ते, छट्ठभत्ते, अट्ठमभत्ते, दसमभत्ते, बारसभत्ते, चउद्दसभत्ते, सोलसभत्ते, अद्धमासिए भत्ते मासिए भत्ते, दोमासिए भत्ते, तेमासिए भत्ते, चउमासिए भत्ते, पंचमासिए भत्ते, छम्मासिएभत्ते। से तं इत्तरिए। से किं तं आवकहिए? आवकहिए दुविहे पन्नत्ते, तं जहा–पाओवगमणे य भत्तपच्चक्खाणे य। से किं तं पाओवगमणे? पाओवगमणे दुविहे पन्नत्ते, तं जहा–वाघाइमे य

Translated Sutra: [૧] તે બાહ્યતપ શું છે? બાહ્યતપ છ ભેદે છે. તે આ રીતે – અનશન, ઊનોદરિકા, ભિક્ષાચર્યા, રસપરિત્યાગ, કાયક્લેશ પ્રતિસંલિનતા. તે અનશન શું છે ? અનશન બે ભેદે છે – ઇત્વરિક, યાવત્કથિત. તે ઇત્વરિક શું છે ? અનેકવિધ છે – ચતુર્થભક્ત, છઠ્ઠભક્ત, અઠ્ઠમભક્ત, દશમભક્ત, બારસભક્ત, ચૌદશભક્ત, સોલશભક્ત, અર્ધમાસિકભક્ત, માસિકભક્ત, બેમાસિક – ભક્ત
Auppatik ઔપપાતિક ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

समवसरण वर्णन

Gujarati 20 Sutra Upang-01 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं अब्भिंतरए तवे? अब्भिंतरए तवे छव्विहे पन्नत्ते, तं जहा–पायच्छित्तं विनओ वेयावच्चं सज्झाओ ज्झाणं विउस्सग्गो। से किं तं पायच्छित्ते? पायच्छित्ते दसविहे पन्नत्ते, तं जहा–आलोयणारिहे पडिक्कमणारिहे तदुभयारिहे विवेगारिहे विउस्सग्गारिहे तवारिहे छेदारिहे मूलारिहे अणवट्ठप्पारिहे पारंचियारिहे। से तं पायच्छित्ते। से किं तं विनए? विनए सत्तविहे पन्नत्ते, तं जहा–नाणविनए दंसणविनए चरित्तविनए मनविनए वइविनए कायविनए लोगोवयारविनए। से किं तं नाणविनए? नाणविनए पंचविहे पन्नत्ते, तं जहा–आभिणिबोहियनाणविनए सुयनाणविनए ओहिनाणविनए मनपज्जवनाणविनए केवलनाणविनए।

Translated Sutra: [૧] તે અભ્યંતર તપ શું છે ? તે છ ભેદે છે – પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગ. તે પ્રાયશ્ચિત્ત શું છે ? તે દશ ભેદે છે – આલોચના યોગ્ય, પ્રતિક્રમણ યોગ્ય, તદુભય યોગ્ય, વિવેક યોગ્ય, વ્યુત્સર્ગ યોગ્ય, તપ યોગ્ય, છેદ યોગ્ય, મૂલ યોગ્ય, અનવસ્થાપ્યાર્હ, પારંચિત યોગ્ય. તે વિનય શું છે ? તે સાત ભેદે છે – જ્ઞાન
Auppatik ઔપપાતિક ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

समवसरण वर्णन

Gujarati 21 Sutra Upang-01 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स बहवे अनगारा भगवंतो– अप्पेगइया आयारधरा अप्पेगइया सूयगडधरा अप्पेगइया ठाणधरा अप्पेगइया समवायधरा अप्पेगइया विवाहपन्नत्तिधरा अप्पेगइया नायाधम्मकहाधरा अप्पेगइया उवासगदसाधरा अप्पेगइया अंतगडदसा-धरा अप्पेगइया अनुत्तरोववाइयदसाधरा अप्पेगइया पण्हावागरणदसाधरा अप्पेगइया विवागसुयधरा, ... ...अप्पेगइया वायंति अप्पेगइया पडिपुच्छंति अप्पेगइया परियट्टंति अप्पेगइया अनुप्पेहंति, अप्पेगइया अक्खेवणीओ विक्खेवणीओ संवेयणीओ निव्वेयणीओ चउव्विहाओ कहाओ कहंति, अप्पेगइया उड्ढंजाणू अहोसिरा झाणकोट्ठोवगया–संजमेणं तवसा अप्पाणं

Translated Sutra: [૧] તે કાળે, તે સમયે શ્રમણ ભગવન્‌ મહાવીરના ઘણા અણગાર ભગવંતો હતા, તેમાના કેટલાક ‘આચાર’ધર હતા, કેટલાક ‘સૂત્રકૃત’ધર હતા યાવત્‌ ‘વિપાકશ્રુત’ધર હતા. તેઓ ત્યાં – ત્યાં તે – તે સ્થાને એક – એક સમૂહના રૂપમાં, સમૂહના એક – એક ભાગના રૂપમાં તથા કૂટકર રૂપમાં વિભક્ત થઈને રહેલા હતા. કેટલાક વાચના આપતા હતા, કેટલાક પ્રતિપૃચ્છા
Auppatik ઔપપાતિક ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

समवसरण वर्णन

Gujarati 22 Sutra Upang-01 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स बहवे असुरकुमारा देवा अंतियं पाउब्भवित्थाकालमहानीलसरिस नीलगुलिय गवल अयसिकुसुमप्पगासा वियसिय सयवत्तमिव पत्तल निम्मल ईसीसियरत्ततंबनयणा गरुलायत उज्जुतुंगणासा ओयविय सिल प्पवाल बिंबफलसन्निभाहरोट्ठा पंडुर ससिसयल विमल निम्मल संख गोखीर फेण दगरय मुणालिया धव-लदंतसेढी हुयवह निद्धंत धोय तत्त तवणिज्ज रत्ततलतालुजीहा अंजण घण कसिण रुयग रमणिज्ज निद्धकेसा वामेगकुंडलधरा अद्द चंदनानुलित्तगत्ता ईसीसिलिंध पुप्फप्पगासाइं असंकिलिट्ठाइं सुहुमाइं वत्थाइं पवरपरिहिया वयं च पढमं समइक्कंता बिइयं च असंपत्ता भद्दे जोव्वणे

Translated Sutra: [૧] તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર સમીપે ઘણા અસુરકુમાર દેવો પ્રગટ થયા. કાળા મહાનીલમણિ, નીલમણિ, નીલગુટિકા, ભેંસના શીંગડા તથા અળસીના પુષ્પ જેવા કાળા વર્ણ તથા દીપ્તિ હતા. તેમના નેત્ર ખીલેલા કમળ સદૃશ હતા, નેત્રોની ભંવર નિર્મળ હતી. તેમના નેત્રોનો વર્ણ કંઈક સફેદ – લાલ – તામ્ર જેવો હતો. તેની નાસિકા ગરુડ સદૃશ લાંબી,
Auppatik ઔપપાતિક ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

समवसरण वर्णन

Gujarati 25 Sutra Upang-01 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स बहवे? जोइसिया देवा अंतियं पाउब्भवित्था –विहस्सती चंदसूरसुक्कसनिच्छरा राहू धूमकेतुबुहा य अंगारका य तत्ततवणिज्जकनगवण्णा जे य गहा जोइसंमि चारं चरंति केऊ य गइरइया अट्ठावीसतिविहा य नक्खत्तदेवगणा नानासंठाणसंठियाओ य पंचवण्णाओ ताराओ ठियलेसा चारिणो य अविस्साममंडलगई पत्तेयं नामंक पागडिय चिंधमउडा महिड्ढिया जाव पज्जुवासंति।

Translated Sutra: તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની સમીપે જ્યોતિષ્ક દેવો પ્રગટ થયા – બૃહસ્પતિ, ચંદ્ર, સૂર્ય, શનૈશ્ચર, રાહુ, ધૂમકેતુ, બુધ અને મંગળ, જેનો વર્ણ તપ્તતપનીય – સુવર્ણ વર્ણી જે ગ્રહો જ્યોતિષ્ક ચક્રમાં ચાર ચરે છે તે કેતુ અને ગતિરતિક અઠ્ઠાવીસ પ્રકારના જે નક્ષત્ર દેવગણ, વિવિધ સંસ્થાન સંસ્થિત પંચવર્ણી તારાઓ પ્રગટ
Auppatik ઔપપાતિક ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

समवसरण वर्णन

Gujarati 27 Sutra Upang-01 View Detail
Mool Sutra: [सूत्र] तए णं चंपाए नयरीए सिंघाडग तिग चउक्क चच्चर चउम्मुह महापहपहेसु महया जनसद्देइ वा, जनवूहइ वा जनबोलेइ वा जनकलकलेइ वा जनुम्मीइ वा जनुक्कलियाइ वा जनसन्निवाएइ वा बहुजणो अन्नमन्नस्स एवमाइक्खइ एवं भासइ एवं पन्नवेइ एवं परूवेइ– एवं खलु देवानुप्पिया! समणे भगवं महावीरे आइगरे तित्थगरे सहसंबुद्धे पुरिसोत्तमे जाव संपाविउकामे, पुव्वाणुपुव्विं चरमाणे गामाणुगामं दूइज्जमाणे इहमागए इह संपत्ते इह समोसढे इहेव चंपाए नयरीए बहिया पुण्णभद्दे चेइए अहापडिरूवं ओग्गहं ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ। तं महप्फलं खलु भो देवानुप्पिया! तहारूवाणं अरहंताणं भगवंताणं

Translated Sutra: [૧] ત્યારે ચંપાનગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ, પથમાં મોટા જનશબ્દ, જનવ્યૂહ, જનબોલ, જનકલકલ, જન – ઉર્મિ, જનઉત્કલિકા, જન – સન્નિપાતમાં ઘણા લોકો પરસ્પર આમ કહેતા – બોલતા – પ્રજ્ઞાપના કરતા – પ્રરૂપણા કરતા હતા કે હે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવંત મહાવીર આદિકર તીર્થંકર, સ્વયંસંબુદ્ધ, પુરુષોત્તમ યાવત્‌
Auppatik ઔપપાતિક ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

समवसरण वर्णन

Gujarati 31 Sutra Upang-01 View Detail
Mool Sutra: [सूत्र] तए णं से कूणिए राया भिंभसारपुत्ते बलवाउयस्स अंतिए एयमट्ठं सोच्चा निसम्म हट्ठतुट्ठ चित्तमानंदिए पीइमणे परमसोमनस्सिए हरिसवस विसप्पमाणहियए जेणेव अट्टणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता अट्टणसालं अनुपविसइ, अनुपविसित्ता अनेगवायाम जोग्ग वग्गण वामद्दण मल्लजुद्ध-करणेहिं संते परिस्संते सयपाग सहस्सपागेहिं सुगंधतेल्लमाईहिं पीणणिज्जेहिं दप्पणिज्जेहिं मयणिज्जेहिं विहणिज्जेहिं सव्विंदियगायपल्हायणिज्जेहिं अब्भिंगेहिं अब्भिंगिए समाणे तेल्ल-चम्मंसि पडिपुण्ण पाणि पाय सुउमाल कोमलतलेहिं पुरिसेहिं छेएहिं दक्खेहिं पत्तट्ठेहिं कुसलेहिं मेहावीहिं निउणसिप्पोवगएहिं

Translated Sutra: [૧] ત્યારે તે ભંભસારપુત્ર કુણિક રાજા, બલવ્યાપૃતના આ અર્થને સાંભળી, અવધારીને હૃષ્ટ – તુષ્ટ યાવત્‌ હૃદયી થઈને જ્યાં અટ્ટનશાળા છે, ત્યાં આવે છે. આવીને અટ્ટનશાળામાં પ્રવેશે છે, પ્રવેશીને અનેક વ્યાયામ યોગ્ય વલ્ગન, વ્યામર્દન, મલ્લયુદ્ધ કરવા વડે શ્રાંત, પરિશ્રાંત થઈને શતપાક – સહસ્રપાક, દર્પણીય, મદનીય, બૃંહણીય, સુગંધી
Showing 51 to 100 of 1495 Results