Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Pindniryukti | પિંડ – નિર્યુક્તિ | Ardha-Magadhi |
उद्गम् |
Gujarati | 386 | Gatha | Mool-02B | View Detail | |
Mool Sutra: [गाथा] मालोहडंपि दुविहं जहन्नमुक्कोसगं च बोद्धव्वं ।
अग्गतले पे हि जहन्नं तव्ववरीयं तु उक्कोसं ॥ Translated Sutra: માલાપહૃત પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ બે ભેદે જાણવું. તેમાં પગના અગ્રભાગ અને તળિયા વડે જઘન્ય, તેથી વિપરીત તે ઉત્કૃષ્ટ છે. જઘન્યમાં ભિક્ષુ અને ઉત્કૃષ્ટમાં ગેરૂક દૃષ્ટાંત છે. તેમાં સર્પનો દંશ અને માળ ઉપરથી પડવું વગેરે દોષો છે. આ વિષયમાં બે ગાથા છે – ૩૮૮, ૩૮૯ જેમાં દૃષ્ટાંતનું વિવરણ આ પ્રમાણે છે – જયંતપુર નામે નગર હતું. | |||||||||
Pindniryukti | પિંડ – નિર્યુક્તિ | Ardha-Magadhi |
उद्गम् |
Gujarati | 395 | Gatha | Mool-02B | View Detail | |
Mool Sutra: [गाथा] अच्छिज्जंपिय तिविहं पभू य सामी य तेणए चेव ।
अच्छिज्जं पडिकुट्ठं समणाण न कप्पए घेत्तुं ॥ Translated Sutra: સૂત્ર– ૩૯૫. આચ્છેદ્ય પણ પ્રભુ, સ્વામી અને ચોર એમ ત્રણ પ્રકારે છે. આ આચ્છેદ્ય નિષિદ્ધ કરેલ છે, તેથી સાધુને ગ્રહણ કરવું ન કલ્પે. સૂત્ર– ૩૯૬. પ્રભુ વિષયક આચ્છેદ્ય – ગોવાળ, ભૃતક, અક્ષરક, પુત્ર, પુત્રવધૂ વિષયક આચ્છેદ્ય અપ્રીતિ અને કલહ કરાવનાર છે. કોઈ દ્વેષ પામે છે. જેમ ગોવાળ, સૂત્ર– ૩૯૭, ૩૯૮. આ જ દૃષ્ટાંતને આ બે ગાથા વડે | |||||||||
Pindniryukti | પિંડ – નિર્યુક્તિ | Ardha-Magadhi |
उत्पादन |
Gujarati | 499 | Gatha | Mool-02B | View Detail | |
Mool Sutra: [गाथा] हत्थकप्प गिरिफुल्लिय रायगिहं खलु तहेव चंपा य ।
कडघयपुन्ने इट्टग लड्डग तह सीहकेसरए ॥ Translated Sutra: સૂત્ર– ૪૯૯. હસ્તકલ્પ, ગિરિપુષ્પિત, રાજગૃહ, ચંપા – કરેલા ઘેવર, સેવ, મોદક, સિંહકેસરા આ ચારે ક્રોધાદિ ઉત્પત્તિના કારણો છે. સૂત્ર– ૫૦૦. સાધુના વિદ્યા અને તપના પ્રભાવને અથવા રાજકુળમાં વલ્લભપણાને અથવા છાતીના બળને જાણી, તે સાધુને જે પિંડ પ્રાપ્ત થાય તે ક્રોધપિંડ જાણવો. સૂત્ર– ૫૦૧. અથવા બીજાને દેવાતા પિંડની યાચના | |||||||||
Pindniryukti | પિંડ – નિર્યુક્તિ | Ardha-Magadhi |
एषणा |
Gujarati | 589 | Gatha | Mool-02B | View Detail | |
Mool Sutra: [गाथा] जं पुन अचित्तदव्वं निक्खिप्पइ चेयणेसु मीसे दव्वे सु ।
तहिं मग्गणा उ इणमो अनंतरपरंपरा होइ ॥ Translated Sutra: સૂત્ર– ૫૮૯. વળી, જે કોઈ અચિત્ત દ્રવ્ય સચિત્ત કે મિશ્રમાં નિક્ષેપ કરાય છે, ત્યાં આ અનંતર અને પરંપર વડે માર્ગણા હોય છે. સૂત્ર– ૫૯૦. પૃથ્વી ઉપર સ્થાપિત અવગાહિમાદિ અનંતર છે, પૃથ્વી ઉપર રહેલા તપેલી આદિમાં સ્થાપન કરેલ તે પરંપર છે. માખણ આદિ જલમાં નાંખેલ હોય તે અનંતર, નાવ આદિમાં મૂકેલ હોય તે પરંપર કહેવાય છે. સૂત્ર સંદર્ભ– | |||||||||
Pindniryukti | પિંડ – નિર્યુક્તિ | Ardha-Magadhi |
एषणा |
Gujarati | 655 | Gatha | Mool-02B | View Detail | |
Mool Sutra: [गाथा] घेत्तव्वमलोवकडं लेवकडे मा हु पच्छकम्माई ।
न य रसगेहिपसंगो इअ वुत्ते चोयगो भणइ ॥ Translated Sutra: સૂત્ર– ૬૫૫. અલેપકૃતને જ ગ્રહણ કરવું, લેપકૃતને ગ્રહણ કરવામાં પશ્ચાત્કર્મ આદિ દોષ ન થાઓ અને રસની ગૃદ્ધિનો પ્રસંગ થતો નથી. આમ કહેતા શિષ્ય પૂછે છે કે – સૂત્ર– ૬૫૬. જો પશ્ચાત્કર્મ હોય તો કદાપિ ખાવું જ નહીં ? હે શિષ્ય ! અનશન કરતા સાધુને તપ, નિયમ અને સંયમની હાનિ થાય. સૂત્ર– ૬૫૭. લિપ્ત દોષ જણાવી અલેપ લેવું એમ ગુરુએ કહ્યું, | |||||||||
Pindniryukti | પિંડ – નિર્યુક્તિ | Ardha-Magadhi |
अङ्गार धुम्र |
Gujarati | 697 | Gatha | Mool-02B | View Detail | |
Mool Sutra: [गाथा] तं होइ सइंगालं ज आहारेइ मुच्छिओ संतो ।
तं पुन होइ सधूमं जं आहारेइ निंदंतो ॥ Translated Sutra: સૂત્ર– ૬૯૭. મૂર્ચ્છાવાળો થઈને જે આહાર કરે તે સાંગાર હોય છે અને નિંદતો એવો તે આહાર કરે તે સધૂમ હોય છે. સૂત્ર– ૬૯૮. અંગારપણાને ન પામેલ અને સળગતું એવું જે ઇંધન તે સધૂમ છે અને તે જ બળી ગયેલ ઇંધણ ધૂમ થતાં તે અંગાર કહેવાય છે. સૂત્ર– ૬૯૯. પ્રાસૂકાહારનું ભોજન કરતો એવો પણ રાગરૂપી અગ્નિ વડે અતિ પ્રદીપ્ત થયેલ મનુષ્ય ચરણ | |||||||||
Pindniryukti | પિંડ – નિર્યુક્તિ | Ardha-Magadhi |
उपसंहार |
Gujarati | 707 | Gatha | Mool-02B | View Detail | |
Mool Sutra: [गाथा] अहव न कुज्जाहारं छहिं ठाणेहिं संजए ।
पच्छा पच्छिमकालंमि काउं अप्पक्खमं खमं ॥ Translated Sutra: સૂત્ર– ૭૦૭. અથવા સાધુ છ સ્થાન વડે આહાર ન કરે. પછી પાછલી વયમાં આત્માને ખપાવીને જાવજ્જીવ આહારનો ત્યાગ કરે. સૂત્ર– ૭૦૮. અભોજનના આ છ કારણો છે – ૧) આતંકમાં, ૨) ઉપસર્ગ થાય તેને સહન કરવા તે, ૩) બ્રહ્મચર્યની ગુપ્તિમાં, ૪) પ્રાણીદયાને માટે, ૫) તપ માટે, ૬) શરીરત્યાગ માટે. સૂત્ર– ૭૦૯, ૭૧૦. આતંક એટલે જ્વર આદિ, રાજા અને સ્વજનાદિના | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१ प्रज्ञापना |
Gujarati | 38 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं रुक्खा? रुक्खा दुविहा पन्नत्ता, तं जहा– एगट्ठिया य बहुबीयगा य।
से किं तं एगट्ठिया? एगट्ठिया अनेगविहा पन्नत्ता, तं जहा– Translated Sutra: સૂત્ર– ૩૮. તે વૃક્ષો કેટલા ભેદે છે ? બે ભેદે છે. એકાસ્થિક અને બહુબીજક. તે એકાસ્થિક કેટલા ભેદે છે ? તે અનેક ભેદે છે. સૂત્ર– ૩૯. લીંબડો, આંબો, જાંબુ, કોશામ્ર, ક્ષુદ્રામ, જંગલી આંબો, સાલ, અંકોલ, પીલુ, સેલુ, શલ્લકી, મોચકી, માલુક, બકુલ, પલાસ, કરંજ, સૂત્ર– ૪૦. પુત્રંજીવ, અરીઠા, બહેડા, હરિતક, ભીલામાં, ઉંબેભરિકા, ક્ષીરિણી, ધાતકી, | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१ प्रज्ञापना |
Gujarati | 120 | Gatha | Upang-04 | View Detail | |
Mool Sutra: [गाथा] चक्कागं भज्जमाणस्स, गंठी चुण्णघनो भवे ।
पुढवीसरिसभेदेण अनंतजीवं बियाणाहि ॥ Translated Sutra: સૂત્ર– ૧૨૦. જેને ભાંગતા ભંગસ્થાન ચક્રાકાર હોય અને ગાંઠ ચૂર્ણ – રજથી વ્યાપ્ત હોય, ભંગસ્થાન પૃથ્વી સમાન હોય તે અનંત જીવવાળી વનસ્પતિ જાણવી. સૂત્ર– ૧૨૧. જે ગુપ્તશિરાક, ક્ષીરવાળું કે વિનાનું હોય, પ્રનષ્ટ સંધિ હોય તે પાંદડું અનંત જીવાત્મક જાણવું. સૂત્ર– ૧૨૨. જલજ, સ્થલજ, વૃંતબદ્ધ, નાલબદ્ધ પુષ્પો સંખ્યાત, અસંખ્યાત, | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१ प्रज्ञापना |
Gujarati | 135 | Gatha | Upang-04 | View Detail | |
Mool Sutra: [गाथा] समयं वक्कंताणं, समयं तेसिं सरीरनिव्वत्ती ।
समयं आणुग्गहणं, समयं ऊसास-नीसासे ॥ Translated Sutra: સૂત્ર– ૧૩૫. એક સાથે ઉત્પન્ન થયેલ જીવોની એક કાળે શરીર નિષ્પત્તિ, સાથે જ શ્વાસ ગ્રહણ અને સાથે જ નિઃશ્વાસ હોય છે. સૂત્ર– ૧૩૬. એકને જે આહારાદિ ગ્રહણ છે, તે જ સાધારણ જીવોને હોય છે, અને જે બહુ જીવોને હોય, તે સંક્ષેપથી એકને હોય છે. સૂત્ર– ૧૩૭. સાધારણ જીવોને સાધારણ આહાર, સાધારણ શ્વાસ – ઉચ્છ્વાસનું ગ્રહણ એ સાધારણ જીવોનું | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१ प्रज्ञापना |
Gujarati | 150 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं तेंदियसंसारसमावन्नजीवपन्नवणा? तेंदियसंसारसमावन्नजीवपन्नवणा अनेगविहा पन्नत्ता, तं जहा –ओवइया रोहिणीया कुंथू पिपीलिया उद्दंसगा उद्देहिया उक्कलिया उप्पाया उक्कडा उप्पाडा तणाहारा कट्ठाहारा मालुया पत्ताहारा तणबिंटिया पुप्फबिंटिया फलबिंटिया बीयबिंटिया तेदुरण-मज्जिया तउसमिंजिया कप्पासट्ठिसमिंजिया हिल्लिया झिल्लिया झिंगिरा झिंगिरिडा पाहुया सुभगा सोवच्छिया सुयबिंटा इंदिकाइया इंदगोवया उरुलुंचगा कोत्थलवाहगा जूया हालाहला पिसुया सतवाइया गोम्ही हत्थिसोंडा, जे यावन्ने तहप्पगारा। सव्वेते सम्मुच्छिया नपुंसगा। ते समासतो दुविहा पन्नत्ता, तं Translated Sutra: તેઇન્દ્રિય સંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના કેટલા ભેદે છે ? અનેક ભેદે છે – ઔપયિક, રોહિણિય, કુંથુ, પિપીલિકા, ડાંસ, ઉદ્ધઈ, ઉક્કલિયા, ઉત્પાદ, ઉપ્પાડ, ઉત્પાટક, તૃણાહાર, કાષ્ઠાહાર, માલુકા, પત્રાહાર, તણબેંટિય, પત્રબેંટિય, પુષ્પબેંટિય, ફલબેંટિય, બીજબેંટિય, તેબુરણમિંજિયા, તઓસમિંજિયા, કપ્પાસઠ્ઠિમિંજિય, હિલ્લિય, ઝિલ્લિય, | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१ प्रज्ञापना |
Gujarati | 151 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं चउरिंदियसंसारसमावन्नजीवपन्नवणा? चउरिंदियसंसारसमावन्नजीवपन्नवणा अनेगविहा पन्नत्ता, तं जहा– Translated Sutra: સૂત્ર– ૧૫૧. ચઉરિન્દ્રિય સંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના કેટલા ભેદે છે ? તે અનેક ભેદે છે. તે આ પ્રમાણે – સૂત્ર– ૧૫૨. અંધિય, પત્તિય, મક્ષિકા, મશક, કીટ, પતંગ, ઢંકુણ, કુક્કડ, કુક્કુહ, નંદાવર્ત્ત, સિંગિરિડ, સૂત્ર– ૧૫૩. કૃષ્ણપત્ર, નીલપત્ર, લોહિતપત્ર, શુક્લપત્ર, ચિત્રપક્ષ, વિચિત્રપક્ષ, ઓહંજલિયા, જલચારિકા, ગંભીર નીનિય, તંતવ, | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-२ स्थान |
Gujarati | 162 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं परिसप्पथलयरपंचेंदियतिरिक्खजोणिया? परिसप्पथलयरपंचेंदियतिरिक्खजोणिया दुविहा पन्नत्ता, तं जहा– उरपरिसप्पथलयरपंचेंदियतिरिक्खजोणिया य भुयपरिसप्पथलयरपंचेंदिय-तिरिक्खजोणिया य।
से किं तं उरपरिसप्पथलयरपंचेंदियतिरिक्खजोणिया? उरपरिसप्पथलयरपंचेंदियतिरिक्ख-जोणिया चउव्विहा पन्नत्ता, तं जहा–अही अयगरा आसालिया महोरगा।
से किं तं अही? अही दुविहा पन्नत्ता, तं जहा–दव्वीकरा य मउलिणो य।
से किं तं दव्वीकरा? दव्वीकरा अनेगविहा पन्नत्ता, तं जहा–आसीविसा दिट्ठीविसा उग्गविसा भोगविसा तयाविसा लालाविसा उस्सासविसा निस्सासविसा कण्हसप्पा सेदसप्पा काओदरा दब्भपुप्फा Translated Sutra: પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક કેટલા ભેદે છે ? તે બે ભેદે કહેલ છે – ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક, ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક. તે ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક કેટલા ભેદે છે ? તે ચાર ભેદે છે – અહી, અજગર, આસાલિક, મહોરગ. તે અહીં કેટલા ભેદે છે ? બે ભેદે છે – દર્વીકર, | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-२ स्थान |
Gujarati | 163 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं खहयरपंचेंदियतिरिक्खजोणिया? खहयरपंचेंदियतिरिक्खजोणिया चउव्विहा पन्नत्ता, तं जहा–चम्मपक्खी लोमपक्खी समुग्गपक्खी विततपक्खी।
से किं तं चम्मपक्खी? चम्मपक्खी अनेगविहा पन्नत्ता, तं जहा–वग्गुली जलोया अडिला भारंडपक्खी जीवंजीवा समुद्दवायता कण्णत्तिया पक्खिविराली, जे यावन्ने तहप्पगारा। से त्तं चम्मपक्खी।
से किं तं लोमपक्खी? लोमपक्खी अनेगविहा पन्नत्ता, तं जहा–डंका कंका कुरला वायसा चक्कागा हंसा कलहंसा पायहंसा रायहंसा अडा सेडी वगा बलाया पारिप्पवा कोंचा सारसा मेसरा मसूरा मयूरा सतवच्छा गहरा पोंडरीया कागा कामं-जुगा वंजुलगा तित्तिरा वट्टगा लावगा कवोया Translated Sutra: સૂત્ર– ૧૬૩. ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક કેટલા ભેદે છે ? તે ચાર ભેદે છે – ચર્મપક્ષી, રોમપક્ષી, સમુદ્ગકપક્ષી, વિતતપક્ષી. ચર્મપક્ષીના કેટલા ભેદ છે ? અનેક ભેદે કહ્યા છે – વાગુલી, જલોયા, અડિલ્લા, ભારંડપક્ષી, જીવંજીવ, સમુદ્ર – વાયસ, કણ્ણત્તિયા, પક્ષી વિરાલિકા, બીજા પણ તેવા પ્રકારના હોય તે બધા અહી ગ્રહણ કરવા. રોમપક્ષી | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-२ स्थान |
Gujarati | 167 | Gatha | Upang-04 | View Detail | |
Mool Sutra: [गाथा] रायगिह मगह चंपा, अंगा तह तामलित्ति बंगा य ।
कंचणपुरं कलिंगा, वाणारसिं चेव कासी य ॥ Translated Sutra: સૂત્ર– ૧૬૭. રાજગૃહ – મગધ, ચંપા – અંગ, તામલિપ્તી – બંગ, કંચનપુર – કલિંગ, વાણારસી – કાશી, સૂત્ર– ૧૬૮. સાકેત – કોશલ, ગજપુર – કુરુ, શૌરિય – કુશાર્ત્ત, કાંપિલ્ય – પંચાલ, અહિચ્છત્રા – જંગલ, સૂત્ર– ૧૬૯. દ્વારાવતી – સૌરાષ્ટ્ર, મિથિલા – વિદેહ, વત્સ – કૌશાંબી, નંદિપુર – શાંડિલ્ય, ભદ્દિલપુર – મલય, સૂત્ર– ૧૭૦. વરાટ – વત્સ, વરણ – | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-२ स्थान |
Gujarati | 203 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] कहि णं भंते! भवनवासीणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते! भवनवासी देवा परिवसंति? गोयमा! इमीसे रयणप्पभाए पुढवीए असीउत्तरजोयणसतसहस्सबाहल्लाए उवरिं एगं जोयणसहस्सं ओगाहित्ता हेट्ठा वेगं जोयणसहस्सं वज्जेत्ता मज्झे अट्ठहत्तरे जोयणसतसहस्से, एत्थ णं भवनवासीणं देवाणं सत भवनकोडीओ बावत्तरिं च भवनावाससतसहस्सा भवंतीति मक्खातं।
ते णं भवना बाहिं वट्टा अंतो समचउरंसा अहे पुक्खरकण्णियासंठाणसंठिता उक्किन्नंतर- विउलगंभीरखातप्परिहा पाणारट्टालय-कवाड-तोरग-पडिदुवारदेसभागा जंत-सयग्घि-मुसल-मुसुंढि-परिवारिया अओज्झा सदाजता सदागुत्ता अडयाल-कोट्ठगरइया Translated Sutra: સૂત્ર– ૨૦૩. ભગવન્ ! પર્યાપ્તા – અપર્યાપ્તા ભવનવાસી દેવોના સ્થાનો ક્યાં કહ્યા છે ? ભગવન્! ભવનવાસી દેવો ક્યાં વસે છે ? ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીની ૧,૮૦,૦૦૦ યોજનની જાડાઈના ઉપર – નીચેના એક – એક હજાર છોડીને વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજન ભાગમાં ભવનવાસી દેવોના સાતક્રોડ બોંતેર લાખ ભવનો છે. તે ભવનો બહારથી ગોળ, અંદરથી ચોરસ, નીચે | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-२ स्थान |
Gujarati | 217 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] कहि णं भंते! वाणमंतराणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते! वाणमंतरा देवा परिवसंति? गोयमा! इमीसे रयणप्पभाए पुढवीए रयणामयस्स कंडस्स जोयणसहस्सबाहल्लस्स उवरिं एगं जोयणसतं ओगाहित्ता हेट्ठा वि एगं जोयणसतं वज्जेत्ता मज्झे अट्ठसु जोयणसएसु, एत्थ णं वाणमंतराणं देवाणं तिरियमसंखेज्जा भोमेज्जनगरावाससतसहस्सा भवंतीति मक्खातं।
ते णं भोमेज्जा नगरा बाहिं वट्टा अंतो चउरंसा अहे पुक्खरकण्णियासंठाणसंठिता उक्किन्नंतरविउलगंभीरखायपरिहा पागारट्टालय कबाड तोरण पडिदुवारदेसभागा जंत सयग्घि मुसल मुसुंढिपरिवारिया अओज्झा सदाजता सदागुत्ता अडयालकोट्ठगरइया Translated Sutra: ભગવન્ ! વ્યંતરોમાં પર્યાપ્તા – અપર્યાપ્તા દેવોના સ્થાનો ક્યાં કહેલા છે ? ભગવન્ ! વ્યંતર દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના ૧૦૦૦ યોજન પ્રમાણ જાડા રત્નમય કાંડના ઉપર – નીચેના ૧૦૦ યોજન છોડીને વચ્ચેના ૮૦૦ યોજનમાં અહીં વ્યંતર દેવોના તિર્છા ભૂમિ સંબંધી અસંખ્યાતા લાખો નગરો છે એમ કહેલ છે. તે ભૌમેય નગરો | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-२ स्थान |
Gujarati | 225 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] कहि णं भंते! जोइसियाणं देवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते! जोइसिया देवा परिवसंति? गोयमा! इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ सत्तानउते जोयणसते उड्ढं उप्पइत्ता दसुत्तरे जोयणसतबाहल्ले तिरियमसंखेज्जे जोतिसविसये, एत्थ णं जोइसियाणं देवाणं तिरियमसंखेज्जा जोइसियविमानावाससतसहस्सा भवंतीति मक्खातं।
ते णं विमाना अद्धकविट्ठगसंठाणसंठिता सव्वफालियामया अब्भुग्गयमूसियपहसिया इव विविहमणि कनग रतणभत्तिचित्ता वाउद्धुतविजयवेजयंतीपडागछत्ताइछत्तकलिया तुंगा गगन-तलमणुलिहमाणसिहरा जालंतररत्तणपंजरुम्मिलिय व्व मणि-कनगभूमियागा वियसियसयवत्त-पुंडरीय Translated Sutra: ભગવન્ ! પર્યાપ્તા – અપર્યાપ્તા જ્યોતિષ્ક દેવોના સ્થાનો ક્યાં છે ? ભગવન્! જ્યોતિષ્ક દેવો ક્યાં રહે છે? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂમિભાગથી ૭૯૦ યોજન ઉપર જઈએ એટલે ૧૧૦ યોજન પહોળા અને તીર્છા અસંખ્યાતા યોજન પ્રમાણ ક્ષેત્રમાં જ્યોતિષ્ક દેવોનો નિવાસ છે. અહીં જ્યોતિષ્ક દેવોના તીર્છા અસંખ્યાતા લાખ | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-२ स्थान |
Gujarati | 228 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] कहि णं भंते! ईसानगदेवाणं पज्जत्तापज्जत्ताणं ठाणा पन्नत्ता? कहि णं भंते! ईसानगदेवा परिवसंति? गोयमा! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वतस्स उत्तरेणं इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ उड्ढं चंदिम-सूरिय-गह-नक्खत्त-तारारूवाणं बहूइं जोयणसताइं बहूइं जोयणसहस्साइं जाव उप्पइत्ता, एत्थ णं ईसाने नामं कप्पे पन्नत्ते–पाईण पडीणायते उदीण-दाहिणविच्छिण्णे एवं जहा सोहम्मे जाव पडिरूवे। तत्थ णं ईसाणदेवगाणं अट्ठावीसं विमानावाससतसहस्सा हवंतीति मक्खातं।
ते णं विमाना सव्वरयणामया जाव पडिरूवा। तेसि णं बहुमज्झदेसभाए पंच वडेंसगा पन्नत्ता, तं जहा–अंकवडेंसए फलिहवडेंसए Translated Sutra: સૂત્ર– ૨૨૮. ભગવન્ ! પર્યાપ્તા – અપર્યાપ્તા ઈશાન દેવોના સ્થાનો ક્યાં છે ? ભગવન્ ! ઈશાન દેવો ક્યાં વસે છે ? ગૌતમ! જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની ઉત્તરે આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ – રમણીય ભૂમિભાગથી ઉપર ચંદ્ર – સૂર્ય – ગ્રહ – નક્ષત્ર – તારારૂપથી ઘણા સો યોજન, ઘણા હજારો યોજન યાવત્ ઉર્ધ્વ જઈને ઈશાન નામ કલ્પ કહેલ | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-३ अल्पबहुत्त्व |
Gujarati | 296 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] एतेसि णं भंते! परमाणुपोग्गलाणं संखेज्जपदेसियाणं असंखेज्जपदेसियाणं अनंतपदेसियाण य खंधाणं दव्वट्ठयाए पदेसट्ठयाए दव्वट्ठपदेसट्ठयाए कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा अनंतपदेसिया खंधा दव्वट्ठयाए, परमाणुपोग्गला दव्वट्ठयाए अनंतगुणा, संखेज्जपदेसिया खंधा दव्वट्ठयाए संखेज्जगुणा, असंखेज्जपदेसिया खंधा दव्वट्ठयाए असंखेज्जगुणा; पदेसट्ठयाए–सव्वत्थोवा अनंतपदेसिया खंधा पदेसट्ठयाए, परमाणुपोग्गला अपदेस-ट्ठयाए अनंतगुणा, संखेज्जपदेसिया खंधा पदेसट्ठयाए संखेज्जगुणा, असंखेज्जपदेसिया खंधा पदेसट्ठयाए असंखेज्जगुणा; दव्वट्ठ-पदेसट्ठयाए–सव्वत्थोवा Translated Sutra: ભગવન્ ! આ પરમાણુ પુદ્ગલ, સંખ્યાત પ્રદેશિક, અસંખ્યાત પ્રદેશી, અનંતપ્રદેશી સ્કંધોમાં દ્રવ્યાર્થતાથી, પ્રદેશાર્થપણાથી, દ્રવ્યાર્થ – પ્રદેશાર્થતાથી કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં અનંતપ્રદેશી સ્કંધો દ્રવ્યાર્થપણે, પરમાણુ પુદ્ગલો દ્રવ્યાર્થપણે અનંતગણા, સંખ્યાત પ્રદેશી સ્કંધો | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-५ विशेष |
Gujarati | 309 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] असुरकुमाराणं भंते! केवतिया पज्जवा पन्नत्ता? गोयमा! अनंता पज्जवा पन्नत्ता।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–असुरकुमाराणं अनंता पज्जवा पन्नत्ता? गोयमा! असुरकुमारे असुरकुमारस्स दव्वट्ठयाए तुल्ले। पदेसट्ठयाए तुल्ले। ओगाहणट्ठयाए चउट्ठाणवडिए। ठितीए चउट्ठाणवडिए। कालवण्णपज्जवेहिं छट्ठाणवडिए।
एवं नीलवण्णपज्जवेहिं लोहियवण्णपज्जवेहिं हालिद्दवण्णपज्जवेहिं सुक्किल्लवण्ण-पज्जवेहिं, सुब्भिगंधपज्जवेहिं दुब्भिगंधपज्जवेहिं, तित्तरसपज्जवेहिं कडुयरसपज्जवेहिं कसाय-रसपज्जवेहिं अंबिलरसपज्जवेहिं महुररसपज्जवेहिं, कक्खडफासपज्जवेहिं मउयफासपज्जवेहिं गरुयफासपज्जवेहिं Translated Sutra: સૂત્ર– ૩૦૯. ભગવન્ ! અસુરકુમારોના કેટલા પર્યાયો કહ્યા છે ? ગૌતમ ! અનંતપર્યાયો છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! એક અસુરકુમાર બીજા અસુરકુમાર કરતા દ્રવ્યાર્થપણે તુલ્ય છે, પ્રદેશાર્થપણે તુલ્ય છે. અવગાહના રૂપે ચતુઃસ્થાન પતિત છે. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. કાળાવર્ણ પર્યાયથી છ સ્થાનને પ્રાપ્ત થયેલ છે. એ રીતે નીલ | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-५ विशेष |
Gujarati | 315 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] जहन्नोगाहणगाणं भंते! नेरइयाणं केवतिया पज्जवा पन्नत्ता? गोयमा! अनंता पज्जवा पन्नत्ता।
से केणट्ठेणं भंते! एवं वुच्चति– जहन्नोगाहणगाणं नेरइयाणं अनंता पज्जवा पन्नत्ता? गोयमा! जहन्नोगाहणए नेरइए जहन्नोगाहणगस्स नेरइयस्स दव्वट्ठयाए तुल्ले। पएसट्ठयाए तुल्ले। ओगाहण-ट्ठयाए तुल्ले। ठितीए चउट्ठाणवडिते। वण्ण-गंध-रस-फास-पज्जवेहिं तिहिं नाणेहिं तिहिं अन्नाणेहिं तिहिं दंसणेहि य छट्ठाणवडिते।अ
उवकोसोगाहणयाणं भंते! नेरइयाणं केवतिया पज्जवा पन्नत्ता? गोयमा! अनंता पज्जवा पन्नत्ता।
से केणट्ठेणं भंते! एवं वुच्चति–उक्कोसोगाहणयाणं नेरइयाणं अनंता पज्जवा पन्नत्ता? गोयमा! Translated Sutra: ભગવન્ ! જઘન્ય અવગાહનાવાળા નૈરયિકોને કેટલા પર્યાયો છે ? ગૌતમ ! અનંતા પર્યાયો છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો નૈરયિક બીજા જઘન્ય અવગાહનાવાળા નૈરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થ – પ્રદેશાર્થ – અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પર્યાય તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-५ विशेष |
Gujarati | 316 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] जहन्नोगाहणगाणं भंते! असुरकुमाराणं केवतिया पज्जवा पन्नत्ता? गोयमा! अनंता पज्जवा पन्नत्ता।
से केणट्ठेणं भंते! एवं वुच्चति–जहन्नोगाहणगाणं असुरकुमाराणं अनंता पज्जवा पन्नत्ता? गोयमा! जहन्नोगाहणए असुरकुमारे जहन्नोगाहणगस्स असुरकुमारस्स दव्वट्ठयाए तुल्ले। पदेसट्ठयाए तुल्ले। ओगाहणट्ठयाए तुल्ले। ठितीए चउट्ठाणवडिते। वण्णादीहिं छट्ठाणवडिते। आभिनिबोहियनाण-सुतनाण-ओहिनाणपज्जवेहिं तिहिं अन्नाणेहिं दंसणेहि य छट्ठाणवडिते।
एवं उक्कोसोगाहणए वि। एवं अजहन्नमणुक्कोसोगाहणए वि, नवरं–उक्कोसोगाहणए वि असुरकुमारे ठितीए चउट्ठाणवडिते।
एवं जाव थणियकुमारा। Translated Sutra: સૂત્ર– ૩૧૬. ભગવન્ ! જઘન્ય અવગાહનાવાળા અસુરકુમારોને કેટલા પર્યાયો છે ? ગૌતમ! અનંતા પર્યાયો છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો એક અસુરકુમાર, બીજા અસુરકુમારની અપેક્ષાએ દ્રવ્યાર્થ – પ્રદેશાર્થ – અવગાહનાથી તુલ્ય છે. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. વર્ણાદિ વડે છ સ્થાન પતિત છે. આભિનિબોધિકાદિ ત્રણ | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-५ विशेष |
Gujarati | 322 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] अजीवपज्जवा णं भंते! कतिविहा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा–रूविअजीवपज्जवा य अरूविअजीवपज्जवा य।
अरूविअजीवपज्जवा णं भंते! कतिविहा पन्नत्ता? गोयमा! दसविहा पन्नत्ता, तं जहा–धम्मत्थिकाए, धम्मत्थिकायस्स देसे, धम्मत्थिकायस्स पदेसा, अधम्मत्थिकाए, अधम्मत्थिकायस्स देसे, अधम्मत्थिकायस्स पदेसा, आगासत्थिकाए, आगासत्थिकायस्स देसे, आगासत्थिकायस्स पदेसा, अद्धासमए। Translated Sutra: સૂત્ર– ૩૨૨. ભગવન્ ! અજીવ પર્યાયો કેટલા ભેદે છે ? બે ભેદે. રૂપી અને અરૂપી અજીવપર્યાય. ભગવન્! અરૂપી અજીવ પર્યાયો કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેદે – ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયના દેશ, ધર્માસ્તિકાયના પ્રદેશ, અધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના દેશ, અધર્માસ્તિકાયના પ્રદેશ, આકાશાસ્તિકાય, આકાસ્તિકાયના દેશ, આકાસ્તિકાયના | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१० चरिम |
Gujarati | 361 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] कति णं भंते! पुढवीओ पन्नत्ताओ? गोयमा! अट्ठ पुढवीओ पन्नत्ताओ, तं जहा–रयणप्पभा, सक्करप्पभा, वालु-यप्पभा, पंकप्पभा, धूमप्पभा, तमप्पभा, तमतमप्पभा, ईसीपब्भारा।
इमा णं भंते! रयणप्पभा पुढवी किं चरिमा अचरिमा चरिमाइं अचरिमाइं चरिमंतपदेसा अचरिमंतपदेसा? गोयमा! इमा णं रतणप्पभा पुढवी नो चरिमा नो अचरिमा नो चरिमाइं नो अचरिमाइं नो चरिमंतपदेसा नो अचरिमंतपदेसा, नियमा अचरिमं च चरिमाणि य चरिमंतपदेसा य अचरिमंत-पएसा य। एवं जाव अहेसत्तमा पुढवी। सोहम्मादी जाव अनुत्तरविमाना एवं चेव। ईसीपब्भारा वि एवं चेव। लोगे वि एवं चेव। एवं अलोगे वि। Translated Sutra: ભગવન્ ! પૃથ્વીઓ કેટલી કહી છે ? ગૌતમ ! આઠ – રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા, તમસ્તમઃપ્રભા, ઇષત્પ્રાગ્ભારા. ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી શું ચરમ છે , અચરમ છે, અનેક ચરમ છે, અનેક અચરમ છે, ચરમાંત પ્રદેશરૂપ છે, અચરમાંત પ્રદેશરૂપ છે? ગૌતમ! તે (એક દ્રવ્ય અપેક્ષક્ષાથી))ચરમ, અચરમ, અનેક ચરમ, અનેક | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१० चरिम |
Gujarati | 362 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए अचरिमस्स य चरिमाण य चरिमंतपएसाण य अचरिमंतपएसाण य दव्वट्ठयाए पएसट्ठयाए दव्वट्ठपएसट्ठयाए कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा! सव्वत्थोवे इमीसे रयणप्पभाए पुढवीए दव्वट्ठयाए एगे अचरिमे, चरिमाइं असंखेज्जगुणाइं, अचरिमं च चरिमाणि य दो वि विसेसाहियाइं। पदेसट्ठयाए सव्वत्थोवा इमीसे रयणप्पभाए पुढवीए चरिमंतपदेसा, अचरिमंतपएसा असंखेज्जगुणा, चरिमंतपएसा य अचरिमंत-पएसा य दो वि विसेसाहिया। दव्वट्ठपदेसट्ठयाए सव्वत्थोवा इमीसे रतणप्पभाए पुढवीए दव्वट्ठयाए एगे अचरिमे, चरिमाइं असंखेज्जगुणाइं, अचरिमं च चरिमाणि Translated Sutra: સૂત્ર– ૩૬૨. ભગવન્ ! આ રત્નપ્રભાના અચરમ, ચરમ, ચરમાંત પ્રદેશો અને અચરમાંત પ્રદેશોમાં દ્રવ્યાર્થ, પ્રદેશાર્થ અને દ્રવ્યાર્થ – પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષ છે ? ગૌતમ ! સૌથી થોડો આ રત્નપ્રભા પૃથ્વીનો દ્રવ્યાર્થપણે એક ચરમ છે, તેથી અનેક ચરમ અસંખ્યાતગણા છે. તેનાથી અચરમ અને અનેક ચરમ બંને વિશેષાધિક | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१० चरिम |
Gujarati | 372 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] कति णं भंते! संठाणा पन्नत्ता? गोयमा! पंच संठाणा पन्नत्ता, तं जहा–परिमंडले वट्टे तंसे चउरंसे आयते।
परिमंडला णं भंते! संठाणा किं संखेज्जा असंखेज्जा अनंता? गोयमा! नो संखेज्जा, नो असंखेज्जा, अनंता। एवं जाव आयता।
परिमंडले णं भंते! संठाणे किं संखेज्जपएसिए असंखेज्जपएसिए अनंतपएसिए? गोयमा! सिय संखेज्जपएसिए सिय असंखेज्जपदेसिए सिय अनंतपदेसिए। एवं जाव आयते।
परिमंडले णं भंते! संठाणे संखेज्जपदेसिए किं संखेज्जपदेसोगाढे असंखेज्जपएसोगाढे अनंतपएसोगाढे? गोयमा! संखेज्जपएसोगाढे, नो असंखेज्जपएसोगाढे नो अनंतपएसोगाढे। एवं जाव आयते।
परिमंडले णं भंते! संठाणे असंखेज्जपदेसिए किं Translated Sutra: ભગવન્ ! સંસ્થાનો કેટલા છે ? પાંચ – પરિમંડલ, વૃત્ત, ત્ર્યસ્ર, ચતુરસ્ર, આયત. ભગવન્ ! પરિમંડલ સંસ્થાનો સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે ? સંખ્યાતા, અસંખ્યાતા નથી, અનંતા છે. એ પ્રમાણે આયત સંસ્થાનો સુધી જાણવું. ભગવન્ ! પરિમંડલ સંસ્થાન સંખ્યાતપ્રદેશી છે, અસંખ્યાતપ્રદેશી છે કે અનંતપ્રદેશી ? કદાચ સંખ્યાત પ્રદેશી, કદાચ | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-११ भाषा |
Gujarati | 391 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] जीवे णं भंते! जाइं दव्वाइं भासत्ताए गेण्हति ताइं किं ठियाइं गेण्हति? अठियाइं गेण्हति? गोयमा! ठियाइं गेण्हति, नो अठियाइं गेण्हति।
जाइं भंते! ठियाइं गेण्हति ताइं किं दव्वओ गेण्हति? खेत्तओ गेण्हति? कालओ गेण्हति? भावओ गेण्हति? गोयमा! दव्वओ वि गेण्हति, खेत्तओ वि गेण्हति, कालओ वि गेण्हति, भावओ वि गेण्हति।
जाइं दव्वओ गेण्हति ताइं किं एगपएसियाइं गेण्हति दुपएसियाइं गेण्हति जाव अनंतपएसियाइं गेण्हति? गोयमा! नो एगपएसियाइं गेण्हति जाव नो असंखेज्जपएसियाइं गेण्हति, अनंतपएसियाइं गेण्हति।
जाइं खेत्तओ गेण्हति ताइं किं एगपएसोगाढाइं गेण्हति दुपएसोगाढाइं गेण्हति जाव असंखेज्जपएसोगाढाइं Translated Sutra: સૂત્ર– ૩૯૧. ભગવન્ ! જીવ જે દ્રવ્ય ભાષાપણે ગ્રહણ કરે છે, તે શું સ્થિત દ્રવ્યો ગ્રહણ કરે કે અસ્થિત ? ગૌતમ ! સ્થિત ગ્રહણ કરે છે, અસ્થિત નહીં. ભગવન્ ! જો સ્થિત ગ્રહણ કરે તો તે દ્રવ્યથી – ક્ષેત્રથી – કાળથી કે ભાવથી ગ્રહણ કરે છે ? ગૌતમ ! તે ચારેથી. ભગવન્ ! દ્રવ્યથી ગ્રહણ કરે તે એક પ્રદેશવાળા, બે પ્રદેશવાળા કે યાવત્ અનંત | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१५ ईन्द्रिय |
उद्देशक-२ | Gujarati | 437 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] कतिविहा णं भंते! इंदिया पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा–दव्विंदिया य भाविंदिया य।
कति णं भंते! दव्विंदिया पन्नत्ता? गोयमा! अट्ठ दव्विंदिया पन्नत्ता, तं जहा–दो सोत्ता दो नेत्ता दो घाणा जीहा फासे।
नेरइयाणं भंते! कति दव्विंदिया पन्नत्ता? गोयमा! अट्ठ, एते चेव। एवं असुरकुमाराणं जाव थणियकुमाराण वि।
पुढविकाइयाणं भंते! कति दव्विंदिया पन्नत्ता? गोयमा! एगे फासेंदिए पन्नत्ते। एवं जाव वणस्सतिकाइयाणं।
बेइंदियाणं भंते! कति दव्विंदिया पन्नत्ता? गोयमा! दो दव्विंदिया पन्नत्ता, तं जहा–फासिंदिए य जिब्भिंदिए य
तेइंदियाणं पुच्छा। गोयमा! चत्तारि दव्विंदिया पन्नत्ता, Translated Sutra: ભગવન્ ! ઇન્દ્રિયો કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે – દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. ભગવન્ ! દ્રવ્યેન્દ્રિયો કેટલા ભેદે છે ? આઠ ભેદે – બે શ્રોત્ર, બે નેત્ર, બે ઘ્રાણ, જીભ અને સ્પર્શન. ભગવન્ ! નૈરયિકોને કેટલી દ્રવ્યેન્દ્રિયો છે ? ઉક્ત આઠ જ. એ પ્રમાણે અસુર યાવત્ સ્તનિતકુમાર જાણવા. ભગવન્ ! પૃથ્વીકાયિકને દ્રવ્યેન્દ્રિય | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१६ प्रयोग |
Gujarati | 441 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] कतिविहे णं भंते! गइप्पवाए पन्नत्ते? गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा–पओगगती ततगती बंधणच्छेदनगती उववायगती विहायगती।
से किं तं पओगगती? पओगगती पन्नरसविहा पन्नत्ता, तं जहा–सच्चमणप्पओगगती एवं जहा पओगे भणिओ तहा एसा वि भाणियव्वा जाव कम्मगसरीरकायप्पओगगती।
जीवाणं भंते! कतिविहा पओगगती पन्नत्ता? गोयमा! पन्नरसविहा पन्नत्ता, तं जहा–सच्चमणप्पओगगती जाव कम्मासरीरकायप्पओगगती।
नेरइयाणं भंते! कतिविहा पओगगती पन्नत्ता? गोयमा! एक्कारसविहा पन्नत्ता, तं जहा–सच्चमणप्पओगगती एवं उवउज्जिऊण जस्स जतिविहा तस्स ततिविहा भाणितव्वा जाव वेमानियाणं।
जीवा णं भंते! किं सच्चमनप्पओगगती Translated Sutra: ગતિપ્રપાત કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે – પ્રયોગગતિ, તતગતિ, બંધનછેદગતિ, ઉપપાતગતિ, વિહાયો. પ્રયોગગતિ કેટલા ભેદે છે ? પંદર ભેદે – સત્યમન પ્રયોગગતિ૦ આદિ પ્રયોગ માફક પ્રયોગગતિ પણ કહેવી, તે કાર્મણ શરીર કાયપ્રયોગગતિ સુધી કહેવું. ભગવન્ ! જીવોને કેટલા ભેદે પ્રયોગગતિ કહી છે ? ગૌતમ ! પંદર ભેદે – સત્ય મનપ્રયોગગતિ યાવત્ | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१७ लेश्या |
उद्देशक-४ | Gujarati | 464 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] कण्हलेस्सा णं भंते! वण्णेणं केरिसिया पन्नत्ता? गोयमा! से जहानामए–जीमूए इ वा अंजने इ वा खंजणे इ वा कज्जले इ वा गवले इ वा गवलवलए इ वा जंबूफले इ वा अद्दारिट्ठए इ वा परपुट्ठे इ वा भमरे इ वा भमरावली इ वा गयकलभे इ वा किण्हकेसरे इ वा आगासथिग्गले इ वा किण्हासोए इ वा किण्हकणवीरए इ वा किण्हबंधुजीवए इ वा, भवेतारूवा? गोयमा! नो इणट्ठे समट्ठे, किण्हलेस्सा णं एत्तो अनिट्ठतरिया चेव अकंततरिया चेव अप्पियतरिया चेव अमणुन्नतरिया चेव अमनामतरिया चेव वण्णेणं पन्नत्ता।
नीललेस्सा णं भंते! केरिसिया वण्णेणं पन्नत्ता? गोयमा! से जहानामए– भिंगे इ वा भिंगपत्ते इ वा चासे इ वा चासपिच्छे इ वा सुए Translated Sutra: ભગવન્ ! કૃષ્ણલેશ્યા વર્ણથી કેવી છે ? ગૌતમ ! જેમ કોઈ મેઘ, અંજન, ખંજન, કાજળ, ગવલ, ગવલવલય, જાંબુ, લીલા અરીઠાનું ફૂલ, કોયલ, ભ્રમર, ભ્રમર પંક્તિ, હાથીનું બચ્ચુ, કાળુ કેસર, આકાશથિગ્ગલ, કાળું અશોક, કાળી કણેર, કાળો બંધુજીવક છે, શું એવા પ્રકારની કૃષ્ણલેશ્યા હોય ? ગૌતમ ! એ અર્થ યુક્ત નથી. કૃષ્ણલેશ્યા એથી વધુ અનિષ્ટ, અતિ અકાંત, અતિ | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१८ कायस्थिति |
Gujarati | 474 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] सइंदिए णं भंते! सइंदिए त्ति कालओ केवचिरं होइ? गोयमा! सइंदिए दुविहे पन्नत्ते, तं जहा–अनाईए वा अपज्जवसिए, अनाईए वा सपज्जवसिए।
एगिंदिए णं भंते! एगिंदिए त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अनंतं कालं वणप्फइकालो।
बेइंदिए णं भंते! बेइंदिए त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं संखेज्जं कालं। एवं तेइंदियचउरिंदिए वि।
पंचेंदिए णं भंते! पंचेंदिए त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सागरोवमसहस्सं सातिरेगं।
अनिंदिए णं भंते! अणिंदिए त्ति कालओ केवचिरं होइ? गोयमा! सादीए अपज्जवसिए।
सइंदियअपज्जत्तए Translated Sutra: ભગવન્ ! સેન્દ્રિય જીવ, સેન્દ્રિયરૂપે કાળથી ક્યાં સુધી હોય ? ગૌતમ ! સેન્દ્રિય બે પ્રકારે છે – અનાદિ અનંત અને અનાદિ સાંત. ભગવન્! એકેન્દ્રિય, એકેન્દ્રિયરૂપે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાળ – વનસ્પતિકાળ સુધી હોય. ભગવન્ ! બેઇન્દ્રિય, બેઇન્દ્રિયરૂપે કાળથી કેટલો કાળ હોય | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१८ कायस्थिति |
Gujarati | 475 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] सकाइए णं भंते! सकाइए त्ति कालओ केवचिरं होइ? गोयमा! सकाइए दुविहे पन्नत्ते, तं जहा–अनादीए वा अपज्जवसिए अनादीए वा सपज्जवसिए।
पुढविक्काइए णं भंते! पुढविक्काइए त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं असंखेज्जं कालं–असंखेज्जाओ उस्सप्पिणि-ओसप्पिणीओ कालओ, खेत्तओ असंखेज्जा लोगा। एवं आउ-तेउ-वाउक्काइया वि।
वणस्सइकाइया णं भंते! वणस्सइकाइए त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अनंतं कालं–अनंताओ उस्सप्पिणि-ओसप्पिणीओ कालओ, खेत्तओ अनंता लोगा–असंखेज्जा पोग्गलपरियट्टा, ते णं पोग्गलपरियट्टा आवलियाए असंखेज्जइभागो।
तसकाइए Translated Sutra: ભગવન્ ! સકાયિક જીવ, સકાયિક રૂપે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! સકાયિક બે ભેદે – અનાદિ અનંત, અનાદિ સાંત. તેમાં અનાદિ સાંતની જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા વર્ષાધિક બે હજાર સાગરોપમ કાયસ્થિતિ કહી છે.. ભગવન્ ! અકાયિક સંબંધે પૃચ્છા – ગૌતમ ! અકાયિક સાદિ અનંત છે. સકાયિક અપર્યાપ્તાની પૃચ્છા – તે જઘન્ય | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-१८ कायस्थिति |
Gujarati | 487 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] भासए णं भंते! भासए त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं।
अभासए णं भंते! अभासए त्ति कालओ केवचिरं होइ? गोयमा! अभासए तिविहे पन्नत्ते, तं जहा– अनाईए वा अपज्जवसिए, अणाईए वा सपज्जवसिए, सादीए वा सपज्जवसिए। तत्थ णं जेसे सादीए सपज्जवसिए से जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वणप्फइकालो। Translated Sutra: સૂત્ર– ૪૮૭. ભાષક વિશે પૃચ્છા – ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત. અભાષક વિશે પૃચ્છા – ગૌતમ ! અભાષક ત્રણ પ્રકારે – અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. જે સાદિ સાંત છે તે જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ હોય. સૂત્ર– ૪૮૮. પરિત્ત વિશે પૃચ્છા – પરિત્ત બે ભેદે છે – કાય પરિત્ત, સંસાર પરિત્ત. કાય પરિત્ત | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-२१ अवगाहना संस्थान |
Gujarati | 520 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] तेयगसरीरे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा–एगिंदियतेयगसरीरे जाव पंचेंदियतेयगसरीरे।
एगिंदियतेयगसरीरे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा–पुढविक्काइय एगिंदियतेयगसरीरे जाव वणप्फइकाइयएगिंदियतेयगसरीरे। एवं जहा ओरालियसरीरस्स भेदो भणिओ तहा तेयगस्स वि जाव चउरिंदियाणं।
पंचेंदियतेयगसरीरे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! चउव्विहे पन्नत्ते, तं जहा–नेरइयतेयगसरीरे जाव देवतेयगसरीरे। नेरइयाण दुगतो भेदो भाणियव्वो जहा वेउव्वियसरीरे। पंचेंदियतिरिक्खजोणियाणं मनूसाण य जहा ओरालियसरीरे भेदो भणितो तहा भाणियव्वो। Translated Sutra: સૂત્ર– ૫૨૦. ભગવન્ ! તૈજસ શરીર કેટલા ભેદે છે ? પાંચ ભેદે – એકેન્દ્રિય૦ યાવત્ પંચેન્દ્રિય તૈજસ શરીર, ભગવન્ ! એકેન્દ્રિય તૈજસ શરીર કેટલા ભેદે છે ? પાંચ ભેદે – પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિ એકેન્દ્રિય તૈજસ શરીર. એ પ્રમાણે ઔદારિક શરીરના ભેદાનુસાર તૈજસ શરીરનો પણ ચઉરિન્દ્રિય જીવો સુધી ભેદ કહેવો. ભગવન્ ! પંચેન્દ્રિય | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-२३ कर्मप्रकृति |
उद्देशक-१ | Gujarati | 539 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] नाणावरणिज्जस्स णं भंते! कम्मस्स जीवेणं बद्धस्स पुट्ठस्स बद्ध-फास-पुट्ठस्स संचियस्स चियस्स उवचियस्स आवागपत्तस्स विवागपत्तस्स फलपत्तस्स उदयपत्तस्स जीवेणं कडस्स जीवेणं निव्वत्तियस्स जीवेणं परिणामियस्स सयं वा उदिण्णस्स परेण वा उदीरियस्स तदुभएण वा उदीरिज्जमाणस्स गतिं पप्प ठितिं पप्प भवं पप्प पोग्गलं पप्प पोग्गलपरिणामं पप्प कतिविहे अनुभावे पन्नत्ते?
गोयमा! नाणावरणिज्जस्स णं कम्मस्स जीवेणं बद्धस्स जाव पोग्गलपरिणामं पप्प दसविहे अनुभावे पन्नत्ते, तं जहा–सोयावरणे सोयाविण्णाणावरणे णेत्तावरणे णेत्तविण्णाणावरणे घाणावरणे घाणविण्णाणावरणे रसावरणे रसविण्णाणावरणे Translated Sutra: ભગવન્ ! જીવે બાંધેલ, સ્પર્શેલ, ગાઢ સ્પર્શથી સ્પૃષ્ટ, સંચિત, ચિત, ઉપચિત આપાક પ્રાપ્ત, વિપાક પ્રાપ્ત, ફળ પ્રાપ્ત, ઉદય પ્રાપ્ત, જીવે કરેલ, જીવે નિર્વર્તિત, જીવે પરિણમાવેલ, સ્વયં ઉદય પ્રાપ્ત, પરનિમિત્તે ઉદય પ્રાપ્ત, તદુભય ઉદય પ્રાપ્ત, જ્ઞાનાવરણીય કર્મની ગતિને – સ્થિતિને – ભવને – પુદ્ગલના પરિણામને પામીને કેટલા | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-२३ कर्मप्रकृति |
उद्देशक-२ | Gujarati | 540 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] कति णं भंते! कम्मपगडीओ पन्नत्ताओ? गोयमा! अट्ठ कम्मपगडीओ पन्नत्ताओ, तं जहा–नाणावरणिज्जं जाव अंतराइयं।
नाणावरणिज्जे णं भंते पन्नत्ते! कम्मे कतिविहे पन्नत्ते? गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा–आभिनिबोहियनाणावरणिज्जे सुयनाणावरणिज्जे ओहिनाणावरणिज्जे मनपज्जवनाणावरणिज्जे केवलनाणावरणिज्जे।
दरिसणावरणिज्जे णं भंते! कम्मे कतिविहे पन्नत्ते? गोयमा! दुविहे पन्नत्ते, तं जहा–निद्दापंचए य दंसणचउक्कए य।
निद्दापंचए णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा–निद्दा जाव थीणद्धी।
दंसणचउक्कए णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! चउव्विहे पन्नत्ते, तं जहा–चक्खु-दंसणावरणिज्जे Translated Sutra: ભગવન્ ! કેટલી કર્મ પ્રકૃતિઓ છે ? ગૌતમ ! આઠ છે – જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય. જ્ઞાનાવરણીય કર્મ કેટલા ભેદે છે ? પાંચ – આભિનિબોધિક જ્ઞાનાવરણીય યાવત્ કેવળ જ્ઞાનાવરણીય. ભગવન્ ! દર્શનાવરણીય કર્મ કેટલા ભેદે છે ? બે ભેદે – નિદ્રા પંચક, દર્શન ચતુષ્ક. નિદ્રાપંચક કેટલા ભેદે છે? પાંચ – નિદ્રા યાવત્ સ્ત્યાનર્દ્ધિ. દર્શન | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-२३ कर्मप्रकृति |
उद्देशक-२ | Gujarati | 541 | Sutra | Upang-04 | View Detail |
Mool Sutra: [सूत्र] नाणावरणिज्जस्स णं भंते! कम्मस्स केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ; तिन्नि य वाससहस्साइं अबाहा, अबाहूणिया कम्मठिती–कम्मनिसेगो।
निद्दापंचयस्स णं भंते! कम्मस्स केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं सागरोवमस्स तिन्नि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणया, उक्कोसेणं तीसं सागरोवमकोडा-कोडीओ; तिन्नि य वाससहस्साइं अबाहा, अबाहूणिया कम्मठिती–कम्मनिसेगो।
दंसणचउक्कस्स णं भंते! कम्मस्स केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ; तिन्नि य वाससहस्साइं Translated Sutra: જ્ઞાનાવરણીય કર્મની કેટલા કાળની સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ ૩૦ કોડાકોડી સાગરોપમ, અબાધા કાળ ૩૦૦ વર્ષ, અબાધાકાળ હીન કર્મની સ્થિતિ તે કર્મનિષેક છે. નિદ્રા પંચક કર્મની કેટલા કાળની સ્થિતિ છે ? જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન ૩/૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૦ કોડાકોડી સાગરોપમ છે. ૩૦૦૦ વર્ષ અબાધાકાળ, | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-२८ आहार |
उद्देशक-१ | Gujarati | 550 | Gatha | Upang-04 | View Detail |
Mool Sutra: [गाथा] १-२ सच्चित्ताहारट्ठी ३ केवति ४ किं वा वि ५ सव्वओ चेव ।
६ कतिभागं ७ सव्वे खलु, ८ परिणामे चेव बोधव्वे ॥ Translated Sutra: સૂત્ર– ૫૫૦. સચિત્તાહારી, આહારાર્થી, કાળ, શેનો આહાર, સર્વતઃ, કેટલામો ભાગ, સર્વ પુદ્ગલ, કેવા રૂપે પરિણમે, સૂત્ર– ૫૫૧. એકેન્દ્રિયાદિ શરીરાદિ આહાર કરે ?, લોમાહાર, મનોભક્ષી એ પદોની વ્યાખ્યા કરવી.(આટલા વિષયોની અહી વિચારણા કરવની છે.) સૂત્ર– ૫૫૨. ભગવન્ ! નૈરયિકો સચિત્તાહારી, અચિત્તાહારી કે મિશ્રાહારી હોય ? તેઓ સચિત્ત | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-३० पश्यता |
Gujarati | 574 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] केवली णं भंते! इमं रयणप्पभं पुढविं आगारेहिं हेतूहिं उवमाहिं दिट्ठंतेहिं वण्णेहिं संठाणेहिं पमाणेहिं पडोयारेहिं जं समयं जाणति तं समयं पासति? जं समयं पासति तं समयं जाणति? गोयमा! नो इणट्ठे समट्ठे।
से केणट्ठेणं भंते! एवं वुच्चति–केवली णं इमं रयणप्पभं पुढविं आगारेहिं हेतूहिं उवमाहिं दिट्ठंतेहिं वण्णेहिं संठाणेहिं पमाणेहिं पडोयारेहिं० जं समयं जाणति नो तं समयं पासति? जं समयं पासति नो तं समयं जाणति? गोयमा! सागारे से नाणे भवति, अनागारे से दंसणे भवति। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चति–केवली णं इमं रयणप्पभं पुढविं आगारेहिं हेतूहिं उवमाहिं दिट्ठंतेहिं संठाणेहिं पमाणेहिं Translated Sutra: ભગવન્ ! કેવલી આ રત્નપ્રભાપૃથ્વીને આકારો, હેતુઓ, ઉપમા, દૃષ્ટાંતો, વર્ણ, સંસ્થાન, પ્રમાણ, પ્રત્યવતાર વડે જે સમયે જાણે છે, તે સમયે જુએ છે ? જે સમયે જુએ, તે સમયે જાણે છે ? ગૌતમ ! એ અર્થ યોગ્ય નથી. ભગવન્ ! એમ કેમ કહ્યું કે જે સમયે જુએ છે, તે સમયે જાણતા નથી અને જે સમયે જાને છે તે સમયે જોતા નથી ? ગૌતમ ! તેનું જ્ઞાન સાકાર અને દર્શન | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-३४ परिचारणा |
Gujarati | 588 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] देवा णं भंते! किं सदेवीया सपरियारा? सदेवीया अपरियारा? अदेवीया सपरियारा? अदेवीया अपरियारा? गोयमा! अत्थेगइया देवा सदेवीया सपरियारा, अत्थेगइया देवा अदेवीया सपरियारा, अत्थेगइया देवा अदेवीया अपरियारा, नो चेव णं देवा सदेवीया अपरियारा।
से केणट्ठेणं भंते! एवं वुच्चति–अत्थेगइया देवा सदेवीया सपरियारा, अत्थेगइया देवा अदेवीया सपरियारा, अत्थे-गइया देवा अदेवीया अपरियारा, नो चेव णं देवा सदेवीया अपरियारा? गोयमा! भवनवति-वाणमंतर-जोतिस-सोहम्मीसाणेसु कप्पेसु देवा सदेवीया सपरियारा, सणंकुमार-माहिंद-बंभलोग-लंतग-महासुक्क-सहस्सार-आणय-पाणय-आरण-अच्चुएसु कप्पेसु देवा अदेवीया सपरियारा, Translated Sutra: સૂત્ર– ૫૮૮. ભગવન્ ! દેવો શું દેવી સહિત સપરિચાર છે કે દેવી સહિત અપરિચાર છે, કે દેવી રહિત પરિચાર સહિત છે, કે દેવી અને પરિચાર રહિત છે ? ગૌતમ ! કેટલાક દેવો – સદેવી – સપરિચારી છે, કેટલાક અદેવીક – સપરિચારી છે, કેટલાક દેવો અદેવીક – અપરિચારી છે, પરંતુ દેવો સદેવીક – અપરિચારી ન હોય. ભગવન્! એમ કેમ કહો છો ? ગૌતમ ! ભવનપતિથી ઈશાન | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-३६ समुद्घात |
Gujarati | 602 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] नेरइयाणं भंते! केवतिया वेदनासमुग्घाया अतीता? गोयमा! अनंता। केवतिया पुरेक्खडा? गोयमा! अनंता। एवं जाव वेमानियाणं। एवं जाव तेयगसमुग्घाए। एवं एते वि पंच चउवीसा दंडगा।
नेरइयाणं भंते! केवतिया आहारगसमुग्घाया अतीता? गोयमा! असंखेज्जा। केवतिया पुरेक्खडा? गोयमा! असंखेज्जा। एवं जाव वेमानियाणं, नवरं–वणप्फइकाइयाणं मनूसाण य इमं नाणत्तं–
वणप्फइकाइयाणं भंते! केवतिया आहारगसमुग्घाया अतीता? गोयमा! अनंता।
मनूसाणं भंते! केवतिया आहारगसमुग्घाया अतीता? गोयमा! सिय संखेज्जा सिय असंखेज्जा।
एवं पुरेक्खडा वि।
नेरइयाणं भंते! केवतिया केवलिसमुग्घाया अतीता? गोयमा! नत्थि। केवतिया पुरेक्खडा? Translated Sutra: ભગવન્ ! નૈરયિકોને કેટલા વેદના સમુદ્ઘાતો પૂર્વે થયેલા છે ? ગૌતમ ! અનંતા. કેટલા ભાવિકાળે થવાના છે? અનંતા. એમ વૈમાનિકો સુધી જાણવું. એમ તૈજસ સમુદ્ઘાત સુધી કહેવું. એમ કુલ ૧૨૦ દંડકો થાય છે. ભગવન્ ! નૈરયિકોને આહાર સમુદ્ઘાતો કેટલા પૂર્વે થયા છે ? પૂર્વે અસંખ્યાતા થયેલા છે. ભાવિકાળે કેટલા થવાના છે ? અસંખ્યાતા થવાના | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-३६ समुद्घात |
Gujarati | 621 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] से णं भंते! तहासजोगी सिज्झति बुज्झति मुच्चति परिणिव्वाति सव्वदुक्खाणं अंतं करेति? गोयमा! नो इणट्ठे समट्ठे। से णं पुव्वामेव सण्णिस्स पंचेंदियस्स पज्जत्तयस्स जहन्नजोगिस्स हेट्ठा असंखेज्ज-गुणपरिहीणं पढमं मनजोगं निरुंभइ, तओ अनंतरं च णं बेइंदियस्स पज्जत्तगस्स जहन्नजोगिस्स हेट्ठा असंखेज्जगुणपरिहीनं दोच्चं वइजोगं निरुंभति, तओ अनंतरं च णं सुहुमस्स पनगजीवस्स अपज्ज-त्तयस्स जहन्नजोगिस्स हेट्ठा असंखेज्जगुणपरिहीणं तच्चं कायजोगं निरुंभति।
से णं एतेणं उवाएणं पढमं मनजोगं निरुंभइ, निरुंभित्ता वइजोगं निरुंभति, निरुंभित्ता काय-जोगं निरुंभति, निरुंभित्ता जोगनिरोहं Translated Sutra: ભગવન્ ! તે પ્રકારે સયોગી સિદ્ધ થાય યાવત્ દુઃખનો અંત કરે ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. તે પહેલાં જઘન્ય યોગવાળા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાના મનોયોગની નીચે અસંખ્યાતગુણ હીન – ન્યૂન મનોયોગને રોકે છે. પછી તુરંત જઘન્ય યોગવાળા બેઇન્દ્રિય પર્યાપ્તાના વચનયોગની નીચે અસંખ્યાત ગુણહીન બીજા વચનયોગનો રોધ કરે છે ત્યારપછી | |||||||||
Prashnavyakaran | પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર | Ardha-Magadhi |
आस्रवद्वार श्रुतस्कंध-१ अध्ययन-१ हिंसा |
Gujarati | 1 | Sutra | Ang-10 | View Detail | |
Mool Sutra: [सूत्र] जंबू! तेणं कालेणं तेणं समएणं चंपा नामं नयरी होत्था.
पुण्णभद्दे चेइए वनसंडे असोगवरपायवे पुढविसिलापट्टए.
तत्थण चंपाए नयरीए कोणिए नामं राया होत्था. धारिणी देवी.
तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी अज्जसुहम्मे नामं थेरे–जाइसंपन्ने कुलसंपन्ने बलसंपन्ने रूवसंपन्ने विनयसंपन्ने नाणसंपन्ने दंसणसंपन्ने चरित्तसंपन्ने लज्जासंपन्ने लाघवसंपन्ने ओयसी तेयंसी वच्चंसी जसंसी जियकोहे जियमाणे जियमाए जियलोभे जियनिद्दे जिइंदिए जियपरीसहे जिवियास-मरण-भय-विप्पमुक्के तवप्पहाणे गुणप्पहाणे करण-प्पहाणे चरणप्पहाणे निच्छयप्पहाणे अज्जवप्पहाणे मद्दवप्पहाणे Translated Sutra: તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતું. ત્યાં વનખંડમાં ઉત્તમ અશોકવૃક્ષ હતું, ત્યાં પૃથ્વીશિલાપટ્ટક હતો. તે ચંપાનગરીમાં કોણિક રાજા હતો, ધારિણી રાણી હતા. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય, આર્ય સુધર્મા નામે સ્થવિર હતા. તેઓ જાતિ – કુળ – બળ – રૂપ – વિનય – જ્ઞાન – દર્શન – ચારિત્ર – લજ્જા | |||||||||
Prashnavyakaran | પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર | Ardha-Magadhi |
आस्रवद्वार श्रुतस्कंध-१ अध्ययन-१ हिंसा |
Gujarati | 7 | Sutra | Ang-10 | View Detail | |
Mool Sutra: [सूत्र] तं च पुण करेंति केई पावा असंजया अविरया अणिहुय-परिणाम-दुप्पयोगी पाणवहं भयंकरं बहुविहं परदुक्खुप्पायणप्पसत्ता इमेहिं तसथावरेहिं जीवेहिं पडिणिविट्ठा, किं ते?
पाढीण-तिमि-तिमिंगिल-अनेगज्झस-विविहजातिमंदुक्क-दुविहकच्छभ-नक्क-मगर-दुविह गाह-दिलिवेढय-मंदुय-सीमा-गार-पुलुय-सुंसुमार-बहुप्पगारा जलयरविहाणाकते य एवमादी।
कुरंग-रुरु-सरभ-चमर-संबर-हुरब्भ-ससय-पसय-गोण-रोहिय-हय-गय-खर-करभ-खग्ग-वानर-गवय-विग-सियाल-कोल-मज्जार-कोलसुणक-सिरियंदलय-आवत्त-कोकंतिय-गोकण्ण-मिय -महिस-वियग्घ- छगल-दीविय- साण- तरच्छ-अच्छ- भल्ल- सद्दूल-सीह- चिल्लला-चउप्पय-विहाणाकए य एवमादी।
अयगर-गोनस-वराहि-मउलि-काओदर-दब्भपुप्फ-आसालिय-महोरगा Translated Sutra: કેટલાક પાપી, અસંયત, અવિરત, તપશ્ચર્યા અનુષ્ઠાન રહિત, અનુપશાંત પરિણામવાળા, મન – વચન – કાયાના દુષ્ટ પરિણામવાળા, ઘણા પ્રકારે બીજાને દુઃખ પહોંચાડવામાં આસક્ત, આ ત્રસ – સ્થાવર જીવો પ્રતિ દ્વેષ રાખનારા, અનેક પ્રકારે ભયંકર પ્રાણવધ – હિંસા કરે છે. તે ક્યા જીવોની હિંસા કરે છે ? પાઠીન, તિમિ, તિમિંગલાદિ અનેક પ્રકારની માછલી, | |||||||||
Prashnavyakaran | પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર | Ardha-Magadhi |
आस्रवद्वार श्रुतस्कंध-१ अध्ययन-१ हिंसा |
Gujarati | 8 | Sutra | Ang-10 | View Detail | |
Mool Sutra: [सूत्र] कयरे? जे ते सोयरिया मच्छबंधा साउणिया वाहा कूरकम्मादीवित बंधप्पओग तप्प गल जाल वीरल्लग आयसीदब्भवग्गुरा कूडछेलिहत्था हरिएसा ऊणिया य वीदंसग पासहत्था वनचरगा लुद्धगा य महुघात-पोतघाया एणीयारा पएणीयारा सर दह दीहिअ तलाग पल्लल परिगालण मलण सोत्तबंधण सलिलासयसोसगा विसगरलस्स य दायगा उत्तण वल्लर दवग्गिणिद्दय पलीवका।
कूरकम्मकारी इमे य बहवे मिलक्खुया, के ते?
सक जवण सवर बब्बर कायमुरुंड उड्ड भडग निण्णग पक्काणिय कुलक्ख गोड सीहल पारस कोंच अंध दविल चिल्लल पुलिंद आरोस डोंब पोक्कण गंधहारग बहलीय जल्ल रोम मास बउस मलया य चुंचुया य चूलिय कोंकणगा मेद पल्हव मालव मग्गर आभासिया अणक्क Translated Sutra: [૧] તે હિંસક પ્રાણી કોણ છે ? જે તે શૌકરિક, મત્સ્યબંધક, શાકુનિક, વ્યાધ, ક્રૂરકર્મી, વાગુરિકો, દ્વીપિક; જેઓ મૃગ આદિને મારવા માટે બંધન પ્રયોગ, આદિ ઉપાય કરનાર, માછલી પકડવા માટે તપ્ર, ગલ, જાલ, વીરલ્લક, લોહજાલ, દર્ભ, કૂટપાશ આદિ હાથમાં લઈને ફરનારા હરિકેશ, શાકુનિક, બાજપક્ષી તથા જાલને હાથમાં રાખનાર, વનચર, મધમાખીનો ઘાત કરનાર, | |||||||||
Prashnavyakaran | પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર | Ardha-Magadhi |
आस्रवद्वार श्रुतस्कंध-१ अध्ययन-२ मृषा |
Gujarati | 11 | Sutra | Ang-10 | View Detail | |
Mool Sutra: [सूत्र] तं च पुण वदंति केई अलियं पावा अस्संजया अविरया कवडकुडिल कडुय चडुलभावा कुद्धा लुद्धाभया य हस्सट्ठिया य सक्खी चोरा चारभडा खंडरक्खा जियजूईकरा य गहिय-गहणा कक्कगुरुग कारगा कुलिंगी उवहिया वाणियगा य कूडतुला कूडमाणी कूडकाहावणोवजीवी पडकार कलाय कारुइज्जा वंचनपरा चारिय चडुयार नगरगुत्तिय परिचारग दुट्ठवायि सूयक अनवलभणिया य पुव्वकालियवयणदच्छा साहसिका लहुस्सगा असच्चा गारविया असच्चट्ठावणाहिचित्ता उच्चच्छंदा अनिग्गहा अनियता छंदेण मुक्कवायी भवंति अलियाहिं जे अविरया।
अवरे नत्थिकवादिणो वामलोकवादी भणंति–सुण्णंति। नत्थि जीवो। न जाइ इहपरे वा लोए। न य किंचिवि फुसति Translated Sutra: આ અસત્ય બોલનારા કેટલાક પાપી, અસંયત, અવિરત, કપટ કુટિલ કટુક ચટુલ ભાવવાળા, ક્રુદ્ધ, લુબ્ધ, ભયોત્પાદક, હાસ્યસ્થિત, સાક્ષી, ચોર – ગુપ્તચર, ખંડરક્ષક, જુગારમાં હારેલ, ગિરવી રાખનાર, કપટથી કોઈ વાતને વધારીને કહેનાર, કુલિંગી, ઉપધિકા, વણિક, ખોટા તોલમાપ કરનાર, નકલી સિક્કોથી આજીવિકા કરનાર, પડગાર, સોની, કારીગર, વંચન પર, દલાલ, ચાટુકાર, | |||||||||
Prashnavyakaran | પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર | Ardha-Magadhi |
आस्रवद्वार श्रुतस्कंध-१ अध्ययन-३ अदत्त |
Gujarati | 15 | Sutra | Ang-10 | View Detail | |
Mool Sutra: [सूत्र] तं च पुण करेंति चोरियं तक्करा परदव्वहरा छेया कयकरण लद्धलक्खा साहसिया लहुस्सगा अतिमहिच्छ लोभगत्था, दद्दर ओवीलका य गेहिया अहिमरा अणभंजका भग्गसंधिया रायदुट्ठकारी य विसयनिच्छूढा लोकवज्झा, उद्दहक गामघाय पुरघाय पंथघायग आलीवग तित्थभेया लहुहत्थ संपउत्ता जूईकरा खंडरक्खत्थीचोर पुरिसचोर संधिच्छेया य गंथिभेदगपरधनहरणलोमावहार- अक्खेवी हडकारक निम्मद्दग गूढचोर गोचोर अस्सचोरग दासिचोरा य एकचोरा ओकड्ढक संपदायक उच्छिंपक सत्थघायक बिलकोलीकारका य निग्गाह विप्पलुंपगा बहुविहतेणिक्कहरणबुद्धी, एते अन्नेय एवमादी परस्स दव्वाहि जे अविरया।
विपुलबल-परिग्गहा य बहवे रायाणो Translated Sutra: તે ચોર પૂર્વોક્ત રીતે ચોરી કરવામાં અને બીજાનું દ્રવ્ય હરણ કરવામાં કુશળ હોય છે. અનેકવાર ચોરી કરેલ અને અવસરજ્ઞ હોય છે. તેઓ સાહસિક, તુચ્છ હૃદયવાળા, અતિ મહતી ઇચ્છાવાળા, લોભગ્રસ્ત, વચનાડંબરથી પોતાને છૂપાવનાર હોય છે. બીજાને લજ્જિત કરનાર, બીજાના ઘર આદિમાં આસક્ત, અધિમરા હોય છે. તે ઋણભંજક, સંધિભંજક, રાજદુષ્ટકારી, દેશનિકાલ | |||||||||
Prashnavyakaran | પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર | Ardha-Magadhi |
आस्रवद्वार श्रुतस्कंध-१ अध्ययन-३ अदत्त |
Gujarati | 16 | Sutra | Ang-10 | View Detail | |
Mool Sutra: [सूत्र] तहेव केइ परस्स दव्वं गवेसमाणा गहिता य हया य बद्धरुद्धा य तरितं अतिधाडिया पुरवरं समप्पिया चोरग्गाह चारभड चाडुकराण तेहि य कप्पडप्पहार निद्दय आरक्खिय खर फरुस वयण तज्जण गलत्थल्ल उत्थल्लणाहिं विमणा चारगवसहिं पवेसिया निरयवसहिसरिसं।
तत्थवि गोम्मिकप्पहार दूमण निब्भच्छण कडुयवयण भेसणग भयाभिभूया अक्खित्त नियंसणा मलिणदंडिखंडवसणा उक्कोडा लंच पास मग्गण परायणेहिं गोम्मिकभडेहिं विविहेहिं बंधणेहि, किं ते? हडि नियड बालरज्जुय कुदंडग वरत्त लोह-संकल हत्थंदुय वज्झपट्ट दामक णिक्कोडणेहिं, अन्नेहि य एवमादिएहिं गोम्मिक भंडोवकरणेहिं दुक्खसमुदीरणेहिं संकोडण मोड-णाहि Translated Sutra: આ પ્રમાણે કોઈ પરદ્રવ્યને શોધતા કેટલાક ચોર પકડાઈ જાય છે, તેને મારપીટ થાય છે, બંધનોથી બંધાય છે, કેદ કરાય છે, વેગથી જલદી ઘૂમાવાય છે. નગરમાં આરક્ષકોને સોંપી દેવાય છે. પછી ચોરને પકડનાર, ચાર ભટ, ચાટુકર – કારાગૃહમાં નાંખી દે છે. કપડાના ચાબૂકના પ્રહારોથી, કઠોર હૃદય આરક્ષકોના તીક્ષ્ણ અને કઠોર વચનો, તર્જના, ગરદન પકડી ધક્કો | |||||||||
Prashnavyakaran | પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર | Ardha-Magadhi |
आस्रवद्वार श्रुतस्कंध-१ अध्ययन-४ अब्रह्म |
Gujarati | 17 | Sutra | Ang-10 | View Detail | |
Mool Sutra: [सूत्र] जंबू! अबंभं च चउत्थं– सदेवमणुयासुरस्स लोयस्स पत्थणिज्जं, पंक-पणग-पासजालभूयं, थी पुरिस नपुंसगवेदचिंधं तव संजम बंभचेर विग्घं भेदाययण बहुपमादमूलं कायरकापुरिससेवियं सुयणजनवज्जणिज्जं उड्ढं नरग तिरिय तिलोक्कपइट्ठाणं, जरा मरण रोग सोगबहुलं वध बंध विधाय दुव्विघायं दंसण चरित्तमोहस्स हेउभूयं चिरपरिचियमणुगयं दुरंतं। चउत्थं अधम्मदारं। Translated Sutra: હે જંબૂ ! ચોથું આસ્રવ દ્વાર અબ્રહ્મચર્ય છે. આ અબ્રહ્મચર્ય દેવ – મનુષ્ય – અસુર લોક દ્વારા પ્રાર્થનીય છે. તે પ્રાણીને ફસાવનાર કાદવના જાળા સમાન છે. સ્ત્રી – પુરુષ – નપુંસક વેદના ચિહ્નવાળું, તપ – સંયમ – બ્રહ્મચર્યમાં વિઘ્નરૂપ છે, સમ્યક્ચારિત્રનું વિનાશક અને ઘણા પ્રમાદનું મૂળ છે, કાયર – કાપુરુષ દ્વારા સેવિત, સજ્જન |