Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (8151)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-५ Gujarati 141 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] निग्गंथीए नवडहरतरुणियाए आयारपकप्पे नामं अज्झयणे परिब्भट्ठे सिया। सा य पुच्छियव्वा–केण ते अज्जे! कारणेणं आयारपकप्पे नामं अज्झयणे परिब्भट्ठे? किं आबाहेणं उदाहु पमाएणं? सा य वएज्जा–नो आबाहेणं, पमाएणं। जाव-ज्जीवं तीसे तप्पत्तियं नो कप्पइ पवत्तिणित्तं वा गणावच्छेइणित्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा। सा य वएज्जा–आबाहेणं, नो पमाएणं। सा य संठवेस्सामी ति संठवेज्जा, एवं से कप्पइ पवत्तिणित्तं वा गणावच्छेइणित्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा। सा य संठवेस्सामी ति नो संठवेज्जा, एवं से नो कप्पइ पवत्तिणित्तं वा गणावच्छेइणित्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा।

Translated Sutra: નવદીક્ષિત, બાલ અને તરુણ સાધ્વીને જો આચારપ્રકલ્પ અધ્યયન ભૂલાઈ જાય તો તેણીને પૂછવું કે હે આર્યા ! તું કયા કારણે આચારપ્રકલ્પ અધ્યયન ભૂલી ગઈ છો, કોઈ કારણથી ભૂલી છો કે પ્રમાદથી? જો તેણી કહે કે કોઈ કારણથી નહીં પણ પ્રમાદથી ભૂલી ગયેલી છું. તો તેણીને તે કારણે જીવન પર્યન્ત પ્રવર્તિની કે ગણાવચ્છેદણી પદ આપવું કે ધારણ કરવું
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-५ Gujarati 142 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] निग्गंथस्स नवडहरतरुणस्स आयारपकप्पे नामं अज्झयणे परिब्भट्ठे सिया। से य पुच्छियव्वे–केण ते अज्जो! कारणेणं आयारपकप्पे नामं अज्झयणे परिब्भट्ठे? किं आबाहेणं उदाहु पमाएणं? से य वएज्जा–नो आबाहेणं, पमाएणं। जावज्जीवं तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा। से य वएज्जा–आबाहेणं, नो पमाएणं। से य संठवेस्सामी ति संठवेज्जा, एवं से कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा। से य संठवेस्सामी ति नो संठवेज्जा, एवं से नो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा।

Translated Sutra: નવદીક્ષિત, બાલ, તરુણ સાધુ જો આચારપ્રકલ્પ અધ્યયન ભૂલી જાય તો તો તેણીને પૂછવું કે હે આર્ય ! તું કયા કારણે આચારપ્રકલ્પ અધ્યયન ભૂલી ગયો છો, કોઈ કારણથી ભૂલ્યો છો કે પ્રમાદથી? જો તે કહે કે કોઈ કારણથી નહીં પણ પ્રમાદથી ભૂલી ગયેલ છું. તો તેને તે કારણે જીવન પર્યન્ત આચાર્ય યાવત્‌ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું ન કલ્પે. જો
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-५ Gujarati 143 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] थेराणं थेरभूमिपत्ताणं आयारपकप्पे नामं अज्झयणे परिब्भट्ठे सिया। कप्पइ तेसिं संठवेमाणाण वा असंठवेमाणाण वा आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा।

Translated Sutra: સ્થવિરત્વ પ્રાપ્ત સ્થવિર જો આચારપ્રકલ્પ અધ્યયન ભૂલી જાય તો પણ તેમને આચાર્ય યાવત્‌ ગણાવ – ચ્છેદક પદ દેવું કે ધારણ કરવું કલ્પે છે. જો તે ફરી યાદ કરી લે તો..
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-५ Gujarati 144 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] थेराणं थेरभूमिपत्ताणं आयारपकप्पे नामं अज्झयणे परिब्भट्ठे सिया। कप्पइ तेसिं सन्निसण्णाण वा संतुयट्टाण वा उत्ताणयाण वा पासिल्लयाण वा आयारपकप्पं नामं अज्झयणं दोच्चं पि तच्चं पि पडिच्छित्तए वा पडिसारेत्तए वा।

Translated Sutra: સ્થવિરત્વ પ્રાપ્ત સ્થવિર તે વિસ્મૃત અધ્યયનને બેઠા, સૂતા, ઉત્તાનાસને કે પડખે સૂઈને પણ તે બે – ત્રણ વખત પૂછીને સ્મરણ કરવું કે પુનરાવૃત્તિ કરવી કલ્પે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-५ Gujarati 145 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] जे निग्गंथा य निग्गंथीओ य संभोइया सिया, नो ण्हं कप्पइ अन्नमन्नस्स अंतिए आलोएत्तए। अत्थियाइं त्थ केइ आलोयणारिहे, कप्पइ ण्हं तस्स अंतिए आलोएत्तए; नत्थियाइं त्थ केइ आलोयणारिहे एव ण्हं कप्पइ अन्नमन्नस्स अंतिए आलोएत्तए।

Translated Sutra: જો સાધુ – સાધ્વી સાંભોગિક એક માંડલીવાળા. છે, તેમને પરસ્પર એક – બીજાની પાસે આલોચના કરવી ન કલ્પે. જો સ્વપક્ષમાં કોઈ આલોચના સાંભળવાને યોગ્ય હોય તો તેમની પાસે આલોચના કરવી કલ્પે. જો સ્વપક્ષમાં સાંભળવા યોગ્ય ન હોય તો સાધુ – સાધ્વીને પરસ્પર આલોચના કરવી કલ્પે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-५ Gujarati 146 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] जे निग्गंथा य निग्गंथीओ य संभोइया सिया, नो ण्हं कप्पइ अन्नमन्नस्स वेयावच्चं कारवेत्तए अत्थियाइं त्थ केइ वेयावच्चकरे कप्पइं ण्हं वेयावच्चं कारवेत्तए नत्थियाइं त्थ केइ वेयावच्चकरे एव ण्हं कप्पइ अन्नमन्नस्स वेयावच्चं कारवेत्तए।

Translated Sutra: સાંભોગિક સાધુ – સાધ્વીને પરસ્પર વૈયાવચ્ચ કરવી ન કલ્પે. શેષ આલાવો સૂત્ર – ૧૪૫ મુજબ જ જાણી લેવો.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-५ Gujarati 147 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] निग्गंथं च णं राओ वा वियाले वा दीहपट्ठो लूसेज्जा इत्थी वा पुरिसं ओमज्जेज्जा पुरिसो वा इत्थिं ओमज्जेज्जा। एवं से कप्पइ, एवं से चिट्ठइ, परिहारं च णो पाउणइ–एस कप्पे थेरकप्पियाणं। एवं से नो कप्पइ, एवं से नो चिट्ठइ, परिहारं च पाउणइ–एस कप्पे जिनकप्पियाणं

Translated Sutra: જો કોઈ સાધુ કે સાધ્વીને રાત્રે કે વિકાલે સર્પ ડસે અને તે સમયે સ્ત્રી સાધુની અને પુરુષ સાધ્વીની સર્પ દંશ ચિકિત્સા કરે તો તેમ ઉપચાર કરાવવો તેમને કલ્પે છે. ત્યારે પણ તેમનું સાધુપણું રહે છે. તથા તેઓ પ્રાયશ્ચિત્તને પાત્ર થતા નથી. આ સ્થવિરકલ્પી સાધુઓનો આચાર છે. જિનકલ્પીને એ રીતે ઉપચાર કરાવવો ન કલ્પે કેમ કે તો જિન
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-६ Gujarati 148 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] भिक्खू य इच्छेज्जा नायविहिं एत्तए, नो से कप्पइ थेरे अनापुच्छित्ता नायविहिं एत्तए, कप्पइ से थेरे आपुच्छित्ता नायविहिं एत्तए। थेरा य से वियरेज्जा, एवं से कप्पइ नायविहिं एत्तए। थेरा य से नो वियरेज्जा, एवं से नो कप्पइ नायविहिं एत्तए। जं तत्थ थेरेहिं अविइण्णे नायविहिं एइ, से संतरा छेए वा परिहारे वा। नो से कप्पइ अप्पसुयस्स अप्पागमस्स एगाणियस्स नायविहिं एत्तए। कप्पइ से जे तत्थ बहुस्सुए बब्भागमे तेण सद्धिं नायविहिं एत्तए। तत्थ से पुव्वागमणेणं पुव्वाउत्ते चाउलोदणे, पच्छाउत्ते भिलिंगसूवे, कप्पइ से चाउलोदणे पडिग्गाहेत्तए, नो से कप्पइ भिलिंगसूवे पडिग्गाहेत्तए। तत्थ

Translated Sutra: વર્ણન સંદર્ભ: વ્યવહારસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર – ૧૪૮થી ૧૫૯ એટલે કે કુલ – ૧૨ સૂત્રો છે. તેનો અનુવાદ ક્રમશઃ આ પ્રમાણે – અનુવાદ: જો કોઈ સાધુ સ્વજનોને ઘેર ગૌચરી જવા ઇચ્છે તો... સ્થવિરોને પૂછ્યા વિના જવું ન કલ્પે. સ્થવિરોને પૂછીને જવું કલ્પે. સ્થવિર આજ્ઞા આપે તો સ્વજનોને ઘેર જવું કલ્પે છે અને જો આજ્ઞા ન આપે તો કલ્પતુ
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-६ Gujarati 151 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] से गामंसि वा जाव सन्निवेसंसि वा एगवगडाए एगदुवाराए एगनिक्खमणपवेसाए नो कप्पइ बहूणं अगडसुयाणं एगयओ वत्थए। अत्थियाइं त्थ केइ आयारपकप्पधरे नत्थियाइं त्थ केइ छेए वा परिहारे वा, नत्थियाइं त्थ केइ आयारपकप्पधरे से संतरा छेए वा परिहारे वा।

Translated Sutra: ગામ યાવત્‌ રાજધાનીમાં એક પ્રાકારવાળા એક દ્વારવાળા એક નિષ્ક્રમણ પ્રવેશવાળા ઉપાશ્રયમાં અનેક અકૃતશ્રુત (અર્થાત અલ્પ શ્રુતવાળા) સાધુને એક સાથે રહેવાનું કલ્પતું નથી.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-६ Gujarati 152 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] से गामंसि वा जाव सन्निवेसंसि वा अभिनिव्वगडाए अभिनिदुवाराए अभिनिक्खमण-पवेसाए नो कप्पइ बहूण वि अगडसुयाणं एगयओ वत्थए। अत्थियाइं त्थ केइ आयारपकप्पधरे जे तत्तियं रयणिं संवसइ नत्थियाइं त्थ केइ छेए वा परिहारे वा, नत्थियाइं त्थ केइ आयारपकप्पधरे जे तत्तियं रयणिं संवसइ सव्वेसिं तेसिं तप्पत्तियं छेए वा परिहारे वा।

Translated Sutra: ગામ યાવત્‌ રાજધાનીમાં અનેક પ્રાકારવાળા અનેક દ્વારવાળા અનેક નિષ્ક્રમણ – પ્રવેશવાળા ઉપાશ્રયમાં અનેક અનેક અકૃતશ્રુત (અર્થાત અલ્પ શ્રુતવાળા) કે અલ્પજ્ઞ અથવા તો અગીતાર્થ સાધુઓને સાથે રહેવું કલ્પતું નથી. જો કોઈ આચારપ્રકલ્પધર (અર્થાત ગીતાર્થ) સાધુની નિશ્રા ત્રીજે દિવસે પણ મળી જાય એટલે કે તેમની સાથે ગીતાર્થ
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-६ Gujarati 153 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] से गामंसि वा जाव सन्निवेसंसि वा अभिनिव्वगडाए अभिनिदुवाराए अभिनिक्खमण-पवेसाए नो कप्पइ बहुसुयस्स बब्भागमस्स एगाणियस्स भिक्खुस्स वत्थए, किमंग पुणं अप्पागमस्स अप्पसुयस्स?

Translated Sutra: ગામ યાવત્‌ રાજધાનીમાં અનેક વાડવાળા અનેક નિષ્ક્રમણ પ્રવેશવાળા ઉપાશ્રયમાં એકલા રહેવું બહુશ્રુત અને બહુ આગમજ્ઞ સાધુને ન કલ્પે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-६ Gujarati 154 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] से गामंसि वा जाव सन्निवेसंसि वा एगवगडाए एगदुवाराए एगनिक्खमण-पवेसाए कप्पइ बहुसुयस्स बब्भागमस्स एगाणियस्स भिक्खुस्स वत्थए उभओ कालं भिक्खुभावं पडिजागरमाणस्स।

Translated Sutra: ગામ યાવત્‌ રાજધાનીમાં એક વાડવાળા એક દ્વારવાળા, એક નિષ્ક્રમણ પ્રવેશવાળા ઉપાશ્રયમાં બહુશ્રુત અને બહુ આગમજ્ઞ સાધુને, બંને સમય જો તેઓ સંયમ ભાવની જાગૃતિ રાખવાપૂર્વક રહે તો તેઓને એકલું રહેવું કલ્પે છે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-६ Gujarati 156 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा निग्गंथिं अन्नगणाओ आगयं खुयायारं सबलायारं भिन्नायारं संकिलिट्ठायारं चरित्तं तस्स ठाणस्स अनालोयावेत्ता अपडिक्कमावेत्ता अनिन्दावेत्ता अगरहावेत्ता अविउट्टावेत्ता अविसोहावेत्ता अकरणाए अणब्भुट्ठावेत्ता अहारिहं पायच्छित्तं तवोकम्मं अपडिवज्जावेत्ता उवट्टावेत्तए वा संभुंजित्तए वा संवसित्तए वा तासि इत्तरियं दिसं वा अनुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा।

Translated Sutra: ખંડિત, શબલ, ભિન્ન અને સંક્લિષ્ટ આચારવાળી બીજા ગણથી આવેલી સાધ્વીને સેવિત દોષની આલોચના પ્રતિક્રમણ નિંદા, ગર્હા, વ્યુત્સર્ગ અને આત્મ શુદ્ધિ ન કરાવી લે અને ભવિષ્યમાં પુનઃ પાપ સ્થાન સેવન ન કરવાની પ્રતિજ્ઞા કરાવીને દોષાનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર ન કરાવી લે, ત્યાં સુધી સાધુ અને સાધ્વીઓને તેણીને ફરી. ... ૧. ચારિત્રમાં
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-६ Gujarati 157 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाण वा अन्नगणाओ आगयं जाव ठाणस्स आलोयावेत्ता पडिक्कमावेत्ता निन्दावेत्ता गरहावेत्ता विउद्दावेत्ता विसोहावेत्ता अकरणाए अब्भुट्ठावेत्ता अहारिहं पायच्छित्तं तवोकम्मं पडिवज्जावेत्ता उवट्ठावेत्तए वा धारेत्तए वा।

Translated Sutra: જો અન્ય ગણથી આવેલ સાધ્વી હોય તો યાવત્‌ સ્થાનની આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગર્હા, વ્યુત્સર્ગ, નિશુદ્ધિ કરે, ફરી પાપકર્મ ન કરવા માટે ઉદ્યત થાય. તો તેમને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત તપોકર્મનો સ્વીકાર કરાવીને ઉપ – સ્થાપિત કરવા કે ધારણ – સ્વીકાર કરવાનું કલ્પે છે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-६ Gujarati 158 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा निग्गंथिं खुयायारं जाव अपडिक्कमावेत्ता अहारिहं पायच्छित्तं अपडिवज्जावेत्ता उवट्टावेत्तए वा संभुंजित्तए वा संवसित्तए वा तीसे इत्तरियं दिसं वा अनुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा।

Translated Sutra: ખંડિત યાવત્‌ સંક્લિષ્ટ આચારવાળા હોય અને અન્ય ગણથી આવેલ હોય એવા સાધુને – સેવિત દોષની આલોચના પ્રતિક્રમણ નિંદા, ગર્હા, વ્યુત્સર્ગ અને આત્મ શુદ્ધિ ન કરાવી લે અને દોષાનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર ન કરાવી લે ત્યાં સુધી સાધુ અને સાધ્વીઓએ તેને ફરી, ૧. ચારિત્રમાં ઉપસ્થાપિત કરવો. ૨. તેની સાથે સાંભોગિક માંડલી વ્યવહાર
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-६ Gujarati 159 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा निग्गंथिं खुयायारं जाव तस्स ठाणस्स आलोयावेत्ता पडिक्कमावेत्ता अहारिहं पायच्छित्तं पडिवज्जावेत्ता उवट्ठावेत्तए वा संभुंजित्तए वा संवसित्तए वा तीसे इत्तरियं दिसं वा अनुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा।

Translated Sutra: પરંતુ જો કોઈ સાધુ અન્યગણથી આવેલ હોય તે ભલે ખંડિત આચારાદિ વાળો પણ હોય – તો પણ સાધુ – સાધ્વીઓ તે સાધુને જો, ૧. તે દોષ સ્થાનની આલોચના, પ્રતિક્રમણ કરાવે, ૨. યથાયોગ્ય પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરાવે, ૩. ફરી તે પાપ ન કરવા માટે ઉદ્યત પણ થાય, તો તે સાધુને ઉપસ્થાપિત કરવાનું સાંભોગિક કરવાનું અર્થાત્‌ તેની સાથે માંડલી વ્યવહાર
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-७ Gujarati 160 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] जे निग्गंथा य निग्गंथीओ य संभोइया सिया, नो कप्पइ निग्गंथीणं निग्गंथे अनापुच्छित्ता निग्गंथिं अन्नगणाओ आगयं खुयायारं सबलायारं भिन्नायारं संकिलिट्ठायारं तस्स ठाणस्स अनालोयावेत्ता अपडिक्कमावेत्ता अहारिहं पायच्छित्तं अपडिवज्जावेत्ता पुच्छित्तए वा वाएत्तए वा उवट्ठावेत्तए वा संभुंजित्तए वा संवसत्तिए वा तीसे इत्तरियं दिसं वा अनुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा।

Translated Sutra: વર્ણન સંદર્ભ: વ્યવહારસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર – ૧૬૦થી ૧૮૬ એટલે કે કુલ – ૨૭ સૂત્રો છે. તેનો અનુવાદ ક્રમશઃ આ પ્રમાણે – અનુવાદ: જે સાધુ – સાધ્વી સાંભોગિક એક માંડલીવાળા છે. તેમાં કોઈ સાધુ પાસે, કોઈ બીજા ગણથી ખંડિત યાવત્‌ સંક્લિષ્ટ આચારવાળી સાધ્વી આવે તો સાધુને પૂછ્યા સિવાય અને તેના પૂર્વ સેવિત દોષોની આલોચના
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-७ Gujarati 161 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] जे निग्गंथा य निग्गंथीओ य संभोइया सिया, कप्पइ निग्गंथीणं निग्गंथे आपुच्छित्ता निग्गंथिं अन्नगणाओ आगयं खुयायारं सबलायारं भिन्नायारं संकिलिट्ठायारं तस्स ठाणस्स आलोयावेत्ता पडिक्कमावेत्ता अहारिहं पायच्छित्तं पडिवज्जावेत्ता पुच्छित्तए वा वाएत्तए वा उवट्ठावेत्तए वा संभुंजित्तए वा संवसित्तए वा तीसे इत्तरियं दिसं वा अनुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा।

Translated Sutra: નિર્ગ્રન્થની પાસે જો કોઈ અન્યગણથી ખંડિત યાવત્‌ સંક્લિષ્ટ આચારવાળી સાધ્વી આવે તો સાધુને પૂછીને સેવિત દોષની આલોચના યાવત્‌ દોષ અનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકારવી તેને પ્રશ્ન પૂછવા યાવત્‌ સાથે રાખવાનું કલ્પે છે. તથા થોડા દિવસ માટે તેના આચાર્યાદિની નિશ્રાનો નિર્દેશ કરવો કે ધારણ કરવો કલ્પે છે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-७ Gujarati 162 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] जे निग्गंथा य निग्गंथीओ य संभोइया सिया, कप्पइ निग्गंथाणं निग्गंथीओ आपुच्छित्ता वा अनापुच्छित्ता वा निग्गंथिं अन्नगणाओ आगयं खुयायारं सबलायारं भिन्नायारं संकिलिट्ठायारं तस्स ठाणस्स आलोयावेत्ता पडिक्कमावेत्ता अहारिहं पायच्छित्तं पडिवज्जावेत्ता पुच्छित्तए वा वाएत्तए वा उवट्ठावेत्तए वा संभुंजित्तए वा संवसित्तए वा तीसे इत्तरियं दिसं वा अनुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा। तं च निग्गंथीओ नो इच्छेज्जा, सेहिमेव नियं ठाणं।

Translated Sutra: નિર્ગ્રન્થની પાસે જો કોઈ અન્યગણથી ખંડિત યાવત્‌ સંક્લિષ્ટ આચારવાળી સાધ્વી આવે તો સાધ્વીઓને પૂછીને કે પૂછ્યા સિવાય પણ તેણીએ સેવિત દોષની આલોચના યાવત્‌ દોષ અનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકારવી તેને પ્રશ્ન પૂછવા યાવત્‌ સાથે રાખવાનું કલ્પે છે. પરંતુ જો સાધ્વીઓ તેને રાખવા ન ઇચ્છે તો તેણીને તેના ગણમાં ફરી ચાલ્યા જવું
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-७ Gujarati 163 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] जे निग्गंथा य निग्गंथीओ य संभोइया सिया, नो ण्हं कप्पइ पारोक्खं पाडिएक्कं संभोइयं विसंभोइयं करेत्तए, कप्पइ ण्हं पच्चक्खं पाडिएक्कं संभोइयं विसंभोइयं करेत्तए। जत्थेव अन्नमन्नं पासेज्जा तत्थेव एवं वएज्जा–अह णं अज्जो! तुमए सद्धिं इमम्मि कारणम्मि पच्चक्खं संभोगं विसंभोगं करेमि। से य पडितप्पेज्जा एवं से नो कप्पइ पच्चक्खं पाडिएक्कं संभोइयं विसंभोइयं करेत्तए। से य नो पडितप्पेज्जा एवं से कप्पइ पच्चक्खं पाडिएक्कं संभोइयं विसंभोइयं करेत्तए।

Translated Sutra: જે સાધુ – સાધ્વી સાંભોગિક છે. તેમાં નિર્ગ્રન્થને પરોક્ષમાં સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેમને વિસંભોગી કરવા કલ્પે છે. તેમને પ્રત્યક્ષ કહે કે – હે આર્ય ! હું અમુક કારણથી તમારી સાથે સાંભોગિક વ્યવહાર બંધ કરીને તને વિસંભોગી કરું છું.’ એમ કહેવાથી જો તે પશ્ચાત્તાપ કરે તો પ્રત્યક્ષમાં પણ તેને વિસંભોગી કરવો ન કલ્પે. પણ
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-७ Gujarati 164 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] जाओ निग्गंथीओ वा निग्गंथा वा संभोइया सिया, नो ण्हं कप्पइ पच्चक्खं पाडिएक्कं संभोइणिं विसंभोइणिं करेत्तए, कप्पइ ण्हं पारोक्खं पाडिएक्कं संभोइणिं विसंभोइणिं करेत्तए। जत्थेव ताओ अप्पणो आयरिय-उवज्झाए पासेज्जा, तत्थेव एवं वएज्जा– अह णं भंते! अमुगीए अज्जाए सद्धिं इमम्मि कारणम्मि पारोक्खं पाडिएक्कं संभोगं विसंभोगं करेमि। सा य से पडितप्पेज्जा एवं से नो कप्पइ पारोक्खं पाडिएक्कं संभोइणिं विसंभोइणिं करेत्तए। सा य से नो पडितप्पेज्जा एवं से कप्पइ पारोक्खं पाडिएक्कं संभोइणिं विसंभोइणिं करेत्तए।

Translated Sutra: જે સાધુ – સાધ્વી સાંભોગિક છે. તેમાં સાધ્વીને પ્રત્યક્ષમાં માંડલી વ્યવહાર બંધ કરી વિસંભોગી કરવી ન કલ્પે. પરંતુ પરોક્ષમાં વિસંભોગી કરવી કલ્પે છે. જ્યારે તે પોતાના આચાર્ય કે ઉપાધ્યાય પાસે જાય ત્યારે તેમને એમ કહે કે – હું અમુક સાધ્વી સાથે અમુક કારણે પરોક્ષ રૂપમાં સાંભોગિક વ્યવહાર બંધ કરી તેને વિસંભોગી કરવા
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-७ Gujarati 165 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाणं निग्गंथिं अप्पणो अट्ठाए पव्वावेत्तए वा मुंडावेत्तए वा सेहावेत्तए वा उवट्ठावेत्तए वा संवसित्तए वा संभुंजित्तए वा तीसे इत्तरियं दिसं वा अनुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा।

Translated Sutra: સાધ્વીને પોતાની શિષ્યા બનાવવા માટે દીક્ષાદેવી, મુંડિત કરવી. શિક્ષિત કરવી, ચારિત્રમાં પુનઃ ઉપ – સ્થાપિત કરવી, તેની સાથે રહેવું, સાથે બેસીને ભોજન કરવા માટે નિર્દેશ કરવો નિર્ગ્રન્થ ન કલ્પે તથા અલ્પકાળને માટે તેને દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો અને તેને ધારણ કરવાનું ન કલ્પે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-७ Gujarati 166 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाणं निग्गंथिं अन्नेसिं अट्ठाए पव्वावेत्तए वा मुंडावेत्तए वा सेहावेत्तए वा उवट्ठावेत्तए वा संवसित्तए वा संभुंजित्तए वा तीसे इत्तरियं दिसं वा अनुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा।

Translated Sutra: બીજા સાધ્વીની શિષ્યા બનાવવાને માટે કોઈ સાધ્વીને દીક્ષા દેવું યાવત્‌ ધારણ કરવાનું સાધુને કલ્પે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-७ Gujarati 167 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथीणं निग्गंथं अप्पणो अट्ठाए पव्वावेत्तए वा मुंडावेत्तए वा सेहावेत्तए वा उवट्ठावेत्तए वा संवसित्तए वा संभुंजित्तए वा तीसे इत्तरियं दिसं वा अनुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा।

Translated Sutra: સાધુને પોતાનો શિષ્ય બનાવવા માટે દીક્ષા દેવી યાવત્‌ સાથે બેસીને ભોજન કરવાને માટે નિર્દેશ કરવો, સાધ્વીને કલ્પતો નથી તથા અલ્પકાલને માટે તેની દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો તથા ધારણ કરવું ન કલ્પે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-७ Gujarati 168 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथीणं निग्गंथं अन्नेसिं अट्ठाए पव्वावेत्तए वा मुंडावेत्तए वा सेहावेत्तए वा उवट्ठावेत्तए वा संवसित्तए वा संभुंजित्तए वा तीसे इत्तरियं दिसं वा अनुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा।

Translated Sutra: સાધુને બીજા સાધુનો શિષ્ય બનાવવા માટે દીક્ષાદેવી સાથે બેસી ભોજન કરવાને માટે નિર્દેશ કરવો સાધ્વીને કલ્પે છે. તથા અલ્પકાળને માટે તેની દિશા કે અનુદિશાનો નિર્દેશાદિ કલ્પે છે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-७ Gujarati 169 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथीणं विइगिट्ठं दिसं वा अनुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा।

Translated Sutra: સાધ્વીને દૂર રહેલ પ્રવર્તિની કે ગુરુણીને ઉદ્દેશ કરવો કે ધારણ કરવું ન કલ્પે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-७ Gujarati 170 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाणं विइगिट्ठं दिसं वा अनुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा।

Translated Sutra: સાધુને દૂર રહેલ આચાર્ય કે ગુરુ આદિનો ઉદ્દેશ કરવો ને ધારણ કરવું કલ્પે છે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-७ Gujarati 171 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाणं विइगिट्ठाइं पाहुडाइं विओसवेत्तए।

Translated Sutra: સાધુઓમાં જો પરસ્પર કલહ થઈ જાય તો તેને દૂર ક્ષેત્રમાં રહીને જ ઉપશાંત થવું કે ક્ષમાયાચના કરવી ન કહ્યા.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-७ Gujarati 172 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथीणं विइगिट्ठाइं पाहुडाइं विओसवेत्तए।

Translated Sutra: સાધ્વીઓમાં જો પરસ્પર કલહ થઈ જાય તો તેને દૂરવર્તી ક્ષેત્રમાં રહીને પણ ઉપશાંત થવું કે ક્ષમા યાચના કરવી કલ્પે છે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-८ Gujarati 187 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] गाहा उदू पज्जोसविए। ताए गाहाए ताए पएसाए ताए उवासंतराए जमिणं-जमिणं सेज्जासंथारगं लभेज्जा, तमिणं-तमिणं ममेव सिया। थेरा य से अनुजाणेज्जा, तस्सेव सिया। थेरा य से नो अनुजाणेज्जा, एवं से कप्पइ अहाराइणियाए सेज्जासंथारगं पडिग्गाहेत्तए।

Translated Sutra: વર્ણન સંદર્ભ: વ્યવહારસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર – ૧૮૭થી ૨૦૨ એટલે કે કુલ – ૧૬ સૂત્રો છે. તેનો અનુવાદ ક્રમશઃ આ પ્રમાણે – અનુવાદ: શિયાળા કે ઉનાળામાં કોઈને ઘેર રોકાવા માટે રહેલ સાધુ તે ઘરના કોઈ વિભાગના સ્થાનમાં જે – જે અનુકૂળ સ્થાન કે સંથારો મળે તે તે હું ગ્રહણ કરું.’ આવો સંકલ્પ હોય તો પણ. ... જો સ્થવિર તે સ્થાન માટે
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-८ Gujarati 191 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] थेराणं थेरभूमिपत्ताणं कप्पइ दंडए वा भंडए वा छत्तए वा मत्तए वा लट्ठिया वा चेले वा चेलचिलिमिलिया वा चम्मे वा चम्मकोसए वा चम्मपलिच्छेयणए वा अविरहिए ओवासे ठवेत्ता गाहावइकुलं पिंडवायपडियाए पविसित्तए वा निक्खमित्तए वा। कप्पइ ण्हं संनियट्टचारीणं दोच्चं पि ओग्गहं अनुन्नवेत्ता परिहरित्तए।

Translated Sutra: સ્થવિર અવસ્થાને પ્રાપ્ત સ્થવિરોને. ... દંડ, ભાંડ, છત્ર, માત્રક, લાઠી, કાષ્ઠાસન, વસ્ત્ર, વસ્ત્રની ચિલિમિલિકા ચર્મ, ચર્મકોષ, ચર્મ પરિચ્છેદનક અવિરહિત સ્થાને રાખીને ગૃહસ્થના ઘેર આહાર માટે જવું – આવવું કલ્પે છે. ગૌચરી લઈ પછી પાછા ફરતા જેની દેખરેખમાં દંડ આદિ રાખેલા હોય તેની ફરીવાર આજ્ઞા લઈ ગ્રહણ કરવા સાધુને કલ્પે
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-८ Gujarati 192 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा पाडिहारियं वा सागारिय संतिवं वा सेज्जासंथारगं दोच्चं पि ओग्गहं अणणुण्णवेत्ता बहिया नीहरित्तए।

Translated Sutra: સાધુ – સાધ્વીઓને બહારથી લાવેલ પ્રતિહારિક શય્યા – સંથારો કે શય્યાતરના શય્યા – સંસ્તારક બીજી વખત આજ્ઞા લીધા વિના બીજે લઈ જવું ન કલ્પે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-८ Gujarati 193 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] कप्पइ अनुण्णवेत्ता। नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा पाडिहारियं वा सेज्जासंथारगं सव्वप्पणा अप्पिणित्ता दोच्चं पि ओग्गहं अणणुन्नवेत्ता अहिट्ठित्तए, कप्पइ अनुन्नवेत्ता।

Translated Sutra: સાધુ – સાધ્વીને બહારથી લાવેલ પ્રતિહારિક કે શય્યાતરના શય્યા – સંસ્તારક બીજી વખત આજ્ઞા લઈને જ બહાર બીજે સ્થાને લઈ જવા કલ્પે છે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-८ Gujarati 194 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा सागारियसंतियं वा सेज्जासंथारगं दोच्चं पि ओग्गहं अनुण्णवेत्ता बहिया नीहरित्तए, कप्पइ अनुण्णवेत्ता।

Translated Sutra: સાધુ – સાધ્વીને બહારથી લાવેલ પ્રતિહારિક કે શય્યાતરના શય્યા સંસ્તારક સર્વથા સોંપ્યા પછી બીજી વખત આજ્ઞા લીધા વિના કામમાં લેવા ન કલ્પે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-८ Gujarati 195 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा सागारियसंतियं वा सेज्जासंथारगं सव्वप्पणा अप्पिणित्ता दोच्चं पि ओग्गहं अणणुन्नवेत्ता अहिट्ठित्तए, कप्पइ अनुण्णवेत्ता।

Translated Sutra: સાધુ – સાધ્વીને બહારથી લાવેલ પ્રતિહારિક કે શય્યાતરના શય્યા – સંસ્તારક સર્વથા સોંપ્યા પછી બીજી વખત આજ્ઞા લઈને કામમાં લેવા કલ્પે છે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-८ Gujarati 196 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा पुव्वामेव ओग्गहं ओगिण्हित्ता तओ पच्छा अनुण्णवेत्तए।

Translated Sutra: સાધુ – સાધ્વીને પહેલા શય્યા સંસ્તારક ગ્રહણ કરવા અને પછી તેની આજ્ઞા લેવી ન કલ્પે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-८ Gujarati 197 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा पुव्वामेव ओग्गहं अनुण्णवेत्ता तओ पच्छा ओगिण्हित्तए। अह पुण एवं जाणेज्जा–इह खलु निग्गंथाण वा निग्गंथीण वा नो सुलभे सेज्जासंथारए त्ति कट्टु एव ण्हं कप्पइ पुव्वामेव ओग्गहं ओगिण्हित्ता तओ पच्छा अनुण्णवेत्तए। मा दुहओ अज्जो! वइ-अनुलोमेणं, अनुलोमेयव्वे सिया।

Translated Sutra: સાધુ – સાધ્વીને પહેલા આજ્ઞા લેવી અને પછી શય્યા સંથારો ગ્રહણ કરવો કલ્પે છે. જો એમ જાણે કે સાધુ – સાધ્વીને અહીં પ્રતિહારિક શય્યા સંથારો સુલભ નથી તો પહેલાં સ્થાન કે શય્યા સંથારો ગ્રહણ કરી પછી તેની આજ્ઞા લેવી કલ્પે છે, પણ જો તેમ કરતા સંયતો અને શય્યાદિના સ્વામી મધ્યે કોઈ કલહ થઈ જાય તો આચાર્ય અનુકૂળ વચનો બોલીને તે
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-८ Gujarati 198 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] निग्गंथस्स णं गाहावइकुलं पिंडवायपडियाए अनुपविट्ठस्स अन्नयरे अहालहुसए उवगरणजाए परिब्भट्ठे सिया। तं च केइ साहम्मिए पासेज्जा, कप्पइ से सागारकडं गहाय जत्थेव अन्नमण्णे पासेज्जा तत्थेव एवं वएज्जा– इमे भे अज्जो! किं परिण्णाए? से य वएज्जा–परिण्णाए, तस्सेव पडिणिज्जाएयव्वे सिया। से य वएज्जा–नो परिण्णाए, तं नो अप्पणा परिभुंजेज्जा नो अन्नमन्नस्स दावए। एगंते बहुफासुए थंडिले परिट्ठवेयव्वे सिया।

Translated Sutra: સાધુ, ગૃહસ્થના ઘેર આહારને માટે પ્રવેશ કરે અને ક્યાંક તેનું કોઈ લઘુ ઉપકરણ પડી જાય, તે ઉપકરણને જો કોઈ સાધર્મિક સાધુ જુએ તો. ... જેનું આ ઉપકરણ છે તેને આપીશ’ એ ભાવનાથી લઈને જાય અને જ્યાં કોઈ સાધુને જુએ ત્યાં કહે કે – ‘હે આર્ય ! આ ઉપકરણને ઓળખો છો ?’ જો તે કહે ‘હા ઓળખું છું’ તો તે ઉપકરણ આપી દે પણ જો તે એમ કહે કે ‘હું જાણતો
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-८ Gujarati 199 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] निग्गंथस्स णं बहिया वियारभूमिं वा विहारभूमिं वा निक्खंतस्स अन्नयरे अहालहुसए उवगरणजाए परिब्भट्ठे सिया तं च केइ साहम्मिए पासेज्जा, कप्पइ से सागारकडं गहाय पासेज्जा जत्थेव अन्नमन्नं तत्थेव एवं वएज्जा– इमे भे अज्जो! किं परिण्णाए? से य वएज्जा–परिण्णाए, तस्सेव पडिणिज्जाएयव्वे सिया। से य वएज्जा–नो परिण्णाए, तं नो अप्पणा परिभुंजेज्जा नो अन्नमन्नस्स दावए। एगंते बहुफासुए थंडिले परिट्ठवेयव्वे सिया।

Translated Sutra: સ્વાધ્યાયભૂમિમાં કે ઉચ્ચાર – પ્રસ્રવણ ભૂમિમાં આવતા જતા સાધુનું કોઈ લઘુ ઉપકરણ પડી જાય, તે ઉપકરણને જો કોઈ સાધર્મિક સાધુ જુએ તો. ... જેનું ઉપકરણ છે, તેને આપીશ’ એ ભાવનાથી લઈને જાય અને જ્યાં કોઈ સાધુને જુએ ત્યાં કહે કે – હે આર્ય ! આ ઉપકરણને ઓળખો છો ?’ જો તે કહે ‘હા ઓળખું છું’ તો તે ઉપકરણ આપી દે પણ જો તે એમ કહે કે ‘હું જાણતો
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-८ Gujarati 200 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] निग्गंथस्स णं गामानुगामं दूइज्जमाणस्स अन्नयरे उवगरणजाए परिब्भट्ठे सिया। केइ साहम्मिए पासेज्जा, कप्पइ से सागारकडं गहाय दूरमेव अद्धाणं परिवहित्तए। जत्थेव अन्नमन्नं पासेज्जा, तत्थेव एवं वएज्जा– इमे भे अज्जो! किं परिण्णाए? से य वएज्जा–परिण्णाए तस्सेव पडिणिज्जाएयव्वे सिया। से य वएज्जा–नो परिण्णाए, तं नो अप्पणा परिभुंजेज्जा नो अन्नमन्नस्स दावए। एगंते बहुफासुए थंडिले परिट्ठवेयव्वे सिया।

Translated Sutra: ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુનું કોઈ ઉપકરણ પડી જાય તે ઉપકરણને જો કોઈ સાધર્મિક સાધુ જુએ ‘આ જેનું ઉપકરણ છે તેને આપી દઈશ’ એવી ભાવનાથી તેને ગ્રહણ કરે. લઈને જાય અને જ્યાં કોઈ સાધુને જુએ ત્યાં કહે કે – ‘હે આર્ય ! આ ઉપકરણને ઓળખો છો ?’ જો તે કહે ‘હા ઓળખું છું’ તો તે ઉપકરણ આપી દે પણ જો તે એમ કહે કે ‘હું જાણતો નથી’ તો તે ઉપકરણનો
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-८ Gujarati 201 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अइरेगपडिग्गहं अन्नमन्नस्स अट्ठाए धारेत्तए वा परिग्गहित्तए वा, सो वा णं धारेस्सइ अहं वा णं धारेस्सामि अण्णो वा णं धारेस्सइ। नो से कप्पइ ते अनापुच्छिय अनामंतिय अन्नमण्णेसिं दाउं वा अनुप्पदाउं वा। कप्पइ से ते आपुच्छिय आमंतिय अन्नमण्णेसिं दाउं वा अनुप्पदाउं वा।

Translated Sutra: સાધુ – સાધ્વીને એક બીજાને માટે વધારાના પાત્રા ઘણે દૂર સુધી લઈ જવાનું કલ્પે છે. તે ધારણ કરી લેશે, હું રાખી લઈશ અથવા બીજા કોઈને આવશ્યકતા હશે તો તેને આપી દઈશ.’ આ પ્રમાણે જેના નિમિત્તે પાત્ર લીધું હોય તેને લેવાને માટે પૂછ્યા સિવાય, નિમંત્રણા કર્યા વિના, બીજાને આપવું કે નિમંત્રણા કરવી કલ્પતી નથી. તેમને પૂછીને અને
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-९ Gujarati 203 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] सागारियस्स आएसे अंतो वगडाए भुंजइ निट्ठिए निसट्ठे पाडिहारिए, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए।

Translated Sutra: વર્ણન સંદર્ભ: વ્યવહારસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર – ૨૦૩થી ૨૪૮ એટલે કે કુલ – ૪૬ સૂત્રો છે. તેનો અનુવાદ ક્રમશઃ આ પ્રમાણે – અનુવાદ: શય્યાતરને ત્યાં કોઈ આગંતુકને માટે આહાર બનાવાયેલ હોય તે આહાર, પ્રાતિહારિક દેવાયેલ હોય(અર્થાત વધે તો શય્યાતરને પાછો આપવાની શરતે આપ્યો હોય) તે ઘરની અંદરના ભાગે જમતો હોય તે આહારમાંથી
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-९ Gujarati 204 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] सागारियस्स आएसे अंतो वगडाए भुंजइ निट्ठिए निसट्ठे अपाडिहारिए, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए।

Translated Sutra: શય્યાતરને ત્યાં કોઈ આગંતુકને માટે આહાર બનાવાયેલ હોય તે આહાર, અપ્રાતિહારિક દેવાયેલ હોય (અર્થાત સંપૂર્ણપણે તે આગંતુકને આપી દીધેલ હોય) તે ઘરની અંદરના ભાગે જમતો હોય તે આહારમાંથી તે આગંતુક, સાધુને આપે (વહોરાવે) તો સાધુને લેવો કલ્પે છે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-९ Gujarati 205 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] सागारियस्स आएसे बाहिं वगडाए भुंजइ निट्ठिए निसट्ठे पाडिहारिए, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए।

Translated Sutra: શય્યાતરને ત્યાં કોઈ આગંતુકને માટે આહાર બનાવાયેલ હોય તે આહાર, પ્રાતિહારિક ખાવાને માટેદેવાયેલ હોય(અર્થાત ફક્ત વાપરવાની શરતે આપ્યો હોય) તે ઘરની બહારના ભાગે જમતો હોય તે આહારમાંથી તે આગંતુક, સાધુને આપે (વહોરાવે) તો સાધુને લેવો કલ્પે નહીં.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-९ Gujarati 206 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] सागारियस्स आएसे आएसे बाहिं वगडाए भुंजइ निट्ठिए निसट्ठे अपाडिहारिए, तम्हा दावए, एवं से कप्पइ पडिगाहेत्तए।

Translated Sutra: શય્યાતરને ત્યાં કોઈ આગંતુકને માટે આહાર બનાવાયેલ હોય તે આહાર, અપ્રાતિહારિક દેવાયેલ હોય (અર્થાત તે આગંતુકને સંપૂર્ણપણે વાપરવા માટેઆપી દીધેલ હોય) તે ઘરની બહારના ભાગે જમતો હોય તે આહારમાંથી તે આગંતુક, સાધુને આપે (વહોરાવે) તો સાધુને લેવો કલ્પે છે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-९ Gujarati 207 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] सागारियस्स दासे वा भयए वा अंतो वगडाए भुंजइ निट्ठिए निसट्ठे पाडिहारिए, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए।

Translated Sutra: શય્યાતરના દાસ, પ્રેષ્ય, ભૃતક અને નોકરને માટે આહાર બનાવાયેલ હોય તે પ્રાતિહારિક દેવાયેલ હોય – ઘરમાં બેસી જમતો હોય તે આહારમાંથી સાધુને આપે તો લેવું ન કલ્પે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-९ Gujarati 208 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] सागारियस्स दासे वा भयए वा अंतो वगडाए भुंजइ निट्ठिए निसट्ठे अपाडिहारिए, तम्हा दावए, एवं से कप्पइ पडिगाहेत्तए।

Translated Sutra: શય્યાતરના દાસ, પ્રેષ્ય, ભૃતક અને નોકરને માટે આહાર બનાવાયેલ હોય તે અપ્રાતિહારિક અપાયેલ હોય, ઘરમાં બેસી જમતો હોય તે આહારમાંથી તે સાધુને આપે તો લેવું કલ્પે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-९ Gujarati 209 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] सागारियस्स दासे वा भयए वा बाहिं वगडाए भुंजइ निट्ठिए निसट्ठे पाडिहारिए, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए।

Translated Sutra: શય્યાતરના દાસ, પ્રેષ્ય, ભૃતક, નોકરને માટે આહાર બનાવાયેલ હોય તેને પ્રતિહારિક અપાયેલ હોય, તે ઘરની બહાર જમતો હોય તેમાંથી સાધુ આપે તો લેવું ન કલ્પે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-९ Gujarati 210 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] सागारियस्स दासे वा भयए वा बाहिं वगडाए भुंजइ निट्ठिए निसट्ठे अपाडिहारिए, तम्हा दावए, एवं से कप्पइ पडिगाहेत्तए।

Translated Sutra: શય્યાતરના દાસ, પ્રેષ્ય, ભૃતક, નોકરને માટે આહાર બનાવાયેલ હોય તેને અપ્રાતિહારિક દેવાયેલ હોય, ઘરના બહારના ભાગમાં જમતો હોય તે આહારમાંથી તે સાધુને આપે તો લેવું કલ્પે છે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-९ Gujarati 211 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] सागारियस्स नायए सिया सागारियस्स एगवगडाए अंतो सागारियस्स एगपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए।

Translated Sutra: શય્યાતરના સ્વજન, શય્યાતરના ઘરમાં, શય્યાતરના એક જ ચુલ્લા ઉપર. ... સાગારિકની જ સામગ્રીથી આહાર બનાવીને જીવન નિર્વાહ કરતો હોય જે તે આહારમાંથી સાધુ – સાધ્વીને આપે તો લેવો ન કલ્પે.
Showing 8051 to 8100 of 8151 Results