Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (1495)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 833 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं जे णं केइ अमुणिय समय सब्भावे होत्था विहिए, इ वा अविहिए, इ वा कस्स य गच्छायारस्स य मंडलिधम्मस्स वा छत्तीसइविहस्स णं सप्पभेय नाण दंसण चरित्त तव वीरियायारस्स वा, मनसा वा, वायाए वा, कहिं चि अन्नयरे ठाणे केई गच्छाहिवई आयरिए, इ वा अंतो विसुद्ध, परिणामे वि होत्था णं असई चुक्केज्ज वा, खलेज्ज वा, परूवेमाणे वा अणुट्ठे-माणे वा, से णं आराहगे उयाहु अनाराहगे गोयमा अनाराहगे। से भयवं केणं अट्ठेणं एवं वुच्चइ जहा णं गोयमा अनाराहगे गोयमा णं इमे दुवालसंगे सुयनाणे अणप्पवसिए अनाइ निहणे सब्भूयत्थ पसाहगे अनाइ संसिद्धे से णं देविंद वंद वंदाणं अतुल बल वीरिएसरिय सत्त परक्कम महापुरिसायार

Translated Sutra: ભગવન્‌ ! જે કોઈ ન જાણેલા શાસ્ત્રના સદ્‌ભાવવાળા હોય તે વિધિથી કે અવિધિથી કોઈ ગચ્છના આચારો કે માંડલી ધર્મના મૂળ કે છત્રીશ પ્રકારના ભેદવાળા જ્ઞાન – દર્શન – ચારિત્ર – તપ – વીર્યના આચારોને મનથી, વચનથી કે કાયાથી કોઈપણ પ્રકારે કોઈપણ આચાર સ્થાનમાં કોઈ ગચ્છાધિપતિ કે આચાર્ય કે જેમના અંતઃકરણમાં વિશુદ્ધ પરિણામ હોવા
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 837 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं जे णं केई आयरिए, इ वा मयहरए, इ वा असई कहिंचि कयाई तहाविहं संविहाणगमासज्ज इणमो निग्गंथं पवयणमन्नहा पन्नवेज्जा, से णं किं पावेज्जा गोयमा जं सावज्जायरिएणं पावियं। से भयवं कयरे णं से सावज्जयरिए किं वा तेणं पावियं ति। गोयमा णं इओ य उसभादि तित्थंकर चउवीसिगाए अनंतेणं कालेणं जा अतीता अन्ना चउवीसिगा तीए जारिसो अहयं तारिसो चेव सत्त रयणी पमाणेणं जगच्छेरय भूयो देविंद विंदवं-दिओ पवर वर धम्मसिरी नाम चरम धम्मतित्थंकरो अहेसि। तस्से य तित्थे सत्त अच्छेरगे पभूए। अहन्नया परिनिव्वुडस्स णं तस्स तित्थंकरस्स कालक्कमेणं असंजयाणं सक्कार कारवणे नाम अच्छेरगे वहिउमारद्धे। तत्थ

Translated Sutra: ભગવન્‌ ! જે કોઈ આચાર્ય જે ગચ્છનાયક વારંવાર કોઈક પ્રકારે કદાચિત તેવા પ્રકારનું કારણ પામીને આ નિર્ગ્રન્થ પ્રવચનને વિપરીત રૂપે પ્રરૂપે તો તેવા કાર્યથી તેનું કેવું ફળ મળે ? ગૌતમ ! જે સાવદ્યાચાર્યએ મેળવ્યું તેવું અશુભ ફળ મેળવે. ભગવન્‌! તે સાવદ્યાચાર્ય કોણ હતા ? તેણે શું અશુભ ફળ મેળવ્યું ? ગૌતમ ! આ ઋષભાદિ તીર્થંકરની
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 839 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] एवं गोयमा तेसिं अनायार पवत्ताणं बहूणं आयरिय मयहरादीणं एगे मरगयच्छवी कुवलयप्पहा-भिहाणे नाम अनगारे महा तवस्सी अहेसि। तस्स णं महा महंते जीवाइ पयत्थेसु तत्त परिण्णाणे सुमहंतं चेव संसार सागरे तासुं तासुं जोणीसुं संसरण भयं सव्वहा सव्व पयारेहिं णं अच्चंतं आसायणा भीरुयत्तणं तक्कालं तारिसे वी असमंजसे अनायारे बहु साहम्मिय पवत्तिए तहा वी सो तित्थयरा-णमाणं णाइक्कमेइ। अहन्नया सो अनिगूहिय बल वीरिय पुरिसक्कार परक्कमे सुसीस गण परियरिओ सव्वण्णु-पणीयागम सुत्तत्थो भयाणुसारेणं ववगय राग दोस मोह मिच्छत्तममकाराहंकारो सव्वत्थापडिबद्धो किं बहुना सव्वगुणगणा हिट्ठिय सरीरो

Translated Sutra: એમ હે ગૌતમ ! આમ અનાચાર પ્રવર્તક આચાર્યો, ગચ્છનાયકો ઘણા થયા. તેમાં મરકતરત્ન સમ કાંતિવાળા કુવલયપ્રભ નામે મહાતપસ્વી અણગાર હતા. તેમને જીવાદિ પદાર્થો સંબંધે ઘણુ જ સૂત્ર અને અર્થાદિ જ્ઞાન હતું. આ સંસાર સમુદ્રમાં તે – તે યોનિમાં રખડવાના ભયવાળા હતા. ત્યારે એવું અસંયમ વર્તતુ હોવા છતાં અનાચાર ચાલતો હોવા છતાં કુવલયપ્રભ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ नवनीतसार

Gujarati 840 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] अहन्नया तेसिं दुरायाराणं सद्धम्म परंमुहाणं अगार धम्माणगार धम्मोभयभट्ठाणं लिंग मेत्त णाम पव्वइयाणं कालक्कमेणं संजाओ परोप्परं आगम वियारो। जहा णं सड्ढगाणमसई संजया चेव मढदेउले पडिजागरेंति खण्ड पडिए य समारावयंति। अन्नं च जाव करणिज्जं तं पइ समारंभे कज्ज-माणे जइस्सावि णं नत्थि दोस संभवं। एवं च केई भणंति संजम मोक्ख नेयारं, अन्ने भणंति जहा णं पासायवडिंसए पूया सक्कार बलि विहाणाईसु णं तित्थुच्छप्पणा चेव मोक्खगमणं। एवं तेसिं अविइय परमत्थाणं पावकम्माणं जं जेण सिट्ठं सो तं चेवुद्दामुस्सिंखलेणं मुहेणं पलवति। ताहे समुट्ठियं वाद संघट्टं। नत्थि य कोई तत्थ आगम कुसलो

Translated Sutra: કોઈ સમયે દુરાચારી સદ્ધર્મથી પરાંગમુખ થયેલ સાધુ ધર્મ અને શ્રાવકધર્મથી ભ્રષ્ટ થયેલ માત્ર વેષ ધારણ કરનાર અમે પ્રવ્રજ્યા અંગીકાર કરી છે, એમ પ્રલાપ કરનારા એવા તેઓનો કેટલોક કાળ ગયા પછી તેઓ પરસ્પર આગમ સંબંધ વિચારવા લાગ્યા કે શ્રાવકોની ગેરહાજરીમાં સંયત સાધુઓ જ દેવકુલ મઠ ઉપાશ્રયનો સાર સંભાળ રાખે અને જિનમંદિરો
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 853 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] तवमट्ठगुणं घोरं, आढवेज्जा सुदुक्करं। जया विसए उदिज्जंति, पडणासण-विसं पिबे॥

Translated Sutra: જ્યારે વિષયો ઉદયમાં આવે ત્યારે તે સાધુ અતિશય દુષ્કર, ઘોર એવા પ્રકારનું આઠગણુ તપ શરૂ કરે. કોઈ રીતે વિષયો રોકવા સમર્થ ન બની શકે તો પર્વત ઉપરથી ભૃગુપાત કરે. કાંટાળા આસને બેસે, વિષનું પાન કરે, ઉદ્‌બંધન કરીને ફાંસો ખાઈને મરી જવું બહેતર. પરંતુ મહાવ્રતો કે ચારિત્રની લીધીલી પ્રતિજ્ઞાનો ભંગ ન કરે. વિરાધના કરવી યોગ્ય
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 882 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] खण-भंगुरस्स देहस्स जा विवत्ती न मे भवे। ता तित्थयरस्स पामूलं, पायच्छित्तं चरामिऽहं॥

Translated Sutra: જેટલામાં ક્ષણભંગુર એવા આ મારા દેહનો વિનાશ ન થાય તેટલામાં તીર્થંકર ભગવંતના ચરણ કમળમાં જઈને હું મારા અપરાધનું પ્રાયશ્ચિત્ત કરું. હે ગૌતમ! આમ પશ્ચાત્તાપ કરતો તે અહીં આવશે અને ઘોર પ્રાયશ્ચિત્તનું સેવન પામશે. ઘોર અને વીર તપનું સેવન કરીને અશુભકર્મ ખપાવીને તે નંદીષેણ શુક્લ ધ્યાનની શ્રેણીએ આરોહી કેવલી થઈ મોક્ષે
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 886 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] उस्सग्गं ता तुमं बुज्झ, सिद्धंतेयं जहट्ठियं। तवंतरा उदयं तस्स महंतं आसि, गोयमा॥

Translated Sutra: સિદ્ધાંતમાં જે પ્રમાણે ઉત્સર્ગો કહેલા છે, તે બરાબર સમજો. ગૌતમ ! તપ કરવા છતાં પણ ભોગાવલી કર્મનો તેને મહાઉદય હતો. તોપણ વિષયની ઉદીરણા થતા તેણે આઠગણુ ઘોર તપ કર્યું. તોપણ તેના વિષયોનો ઉદય અટકતો નથી, ત્યારે વિષભક્ષણ કર્યું. પર્વત ઉપરથી ભૃગુપાત કર્યો. અનશન કરવાની અભિલાષા કરી, તેમ કરતા ચારણમુનિએ રોક્યા ત્યારે ગુરુને
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 895 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] किंवा निमित्तमुवयरिउं सो भमे बहु-दुहट्ठिओ । चरिमस्सन्नस्स तित्थम्मि गोयमा कंचण-च्छवी॥

Translated Sutra: ભગવન્‌ ! માયા, પ્રપંચ કરવાના સ્વભાવવાળો તે આસડ કોણ હતો ? તે અમો જાણતા નથી. તેમજ કયા નિમિત્તે ઘણા દુઃખથી પરેશાન પામેલો અહીં ભટક્યો? હે ગૌતમ ! કોઈ બીજા કાંચન સમાન કાંતિવાળા તીર્થંકરના તીર્થમાં ભૂતીક્ષ નામે આચાર્યને આસડ નામે શિષ્ય હતો. મહાવ્રતો અંગિકાર કરીને તેણે સૂત્ર અને અર્થનું અધ્યયન કર્યું ત્યારે વિષયની
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 901 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] अहवा हा, हा अहं मूढो आयसल्लेण सल्लिओ। समणाणं नेरिसं जुत्तं, समयमवी मनसि धारिउं॥

Translated Sutra: અથવા ખરેખર હું મૂર્ખ છું. મારો પોતાનો માયા શલ્યથી ઘવાયો છું. શ્રમણોને પોતાના મનમાં આવી ધારણા કરવી યુક્ત ન ગણાય. પછી પણ તેનું પ્રાયશ્ચિત્ત આલોવીને આત્માને હલકો બનાવી દઈશ અને મહાવ્રત ધારણ કરીશ. અથવા આલોવીને પાછો માયાવી કહેવાઈશ, તો દશ વર્ષ સુધી માસક્ષમણ અને પારણે આયંબિલ, વીશ વર્ષ સુધી બબ્બે માસ લાગલગાટ ઉપવાસ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ प्रायश्चित् सूत्रं

चूलिका-१ एकांत निर्जरा

Gujarati 1408 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] मरिऊणं नरय-तिरिएसुं कुंभीपाएसु कत्थई। कत्थइ करवत्त-जंतेहिं कत्थइ भिन्नो हु सूलिए॥

Translated Sutra: પ્રાયશ્ચિત્ત કર્યા વિનાનો આત્મા ભવાંતરમાં મૃત્યુ પામીને નરક, તિર્યંચ ગતિમાં ક્યાંક કુંભિપાકમાં, ક્યાંક કરવતોથી બંને બાજુ રહેંસાય છે, ક્યાંક શૂળીમાં વીંધાય છે, ક્યાંક પગે દોરી બાંધીને જમીન ઉપર કાંટા – કાંકરામાં ઘસડી જવાય છે. ક્યાંક ગબડાવાય છે. ક્યાંક શરીરનું છેદન – ભેદન કરવામાં આવે છે. વળી દોરડા, સાંકળ, બેડીથી
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 1016 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] भगवं जो बलविरियं पुरिसयार-परक्कमं। अनिगूहंतो तवं चरइ, पच्छित्तं तस्स किं भवे॥

Translated Sutra: ભગવન્‌ ! જે કોઈ પણ મનુષ્ય પોતાનામાં જે કોઈ બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ હોય તેને છૂપાવતો તપ સેવે તેને શું પ્રાયશ્ચિત્ત આવે ? ગૌતમ ! અશઠ ભાવવાળા તેને આ પ્રાયશ્ચિત્ત હોઈ શકે. કેમ કે વૈરીનું સામર્થ્ય જાણીને પોતાની શક્તિ હોવા છતાં પણ તેની ઉપેક્ષા કરે છે, પોતાનું બળ, વીર્ય, સત્ત્વ, પુરુષકાર પરાક્રમ છૂપાવે છે. તે શઠ શીલવાળો
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 1028 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] उस्सग्गं पन्नवेंतस्स, ऊसग्गे पट्ठियस्स य। उस्सग्ग-रुइणो चेव, सव्व-भावंतरेहि णं॥

Translated Sutra: જે ગુરુ ઉત્સર્ગમાર્ગની પ્રરૂપણા કરતા હોય, ઉત્સર્ગમાર્ગે પ્રયાણ કરતા હોય, ઉત્સર્ગ માર્ગની રૂચિ કરતા હોય, ઉપશાંત સ્વભાવી હોય, ઇન્દ્રિયોનું દમન કરનારા હોય, સંયમી હોય, તપસ્વી હોય, સમિતિ ગુપ્તિની પ્રધાનતાવાળા હોય, દૃઢ ચારિત્રના પાલક હોય, અશઠ ભાવવાળા હોય, તેવા ગીતાર્થે ગુરૂની પાસે પોતાના અપરાધો નિવેદન કરવા, પ્રગટ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 1059 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] तव-संजमे वएसुं च नियमो दंड-नायगो। तमेव खंडेमाणस्स न वए नो व संजमे॥

Translated Sutra: તપ, સંયમ કે વ્રતને વિશે નિયમ એ દંડનાયક કોટવાળ સરખો છે. તે નિયમને ખંડિત કરનારના વ્રત નથી કે સંયમ રહેતો નથી. માછીમાર આખા જન્મમાં માછલા પકડીને જે પાપ બાંધે છે, તેના કરતા વ્રત ભંગની ઇચ્છા કરનારા આઠગણુ પાપ બાંધે છે. પોતાની દેશના શક્તિ કે લબ્ધિથી જે બીજાને ઉપશાંત કરે અને દીક્ષા લે તે પોતાના વ્રતને ખંડિત ન કરતો તેટલા
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 1062 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] पवित्ता य निवित्ता य, गारत्थी संजमे तवे। जमनुट्ठिया तयं लाभं, जाव दिक्खा न गिण्हिया॥

Translated Sutra: જે ગૃહસ્થ સંયમ અને તપને વિશે પ્રવૃત્તિ કરનાર અને પાપની નિવૃત્તિ કરનારા હોય છે, જ્યાં સુધી તેઓ દીક્ષા અંગિકાર કરતા નથી, ત્યાં સુધી જે કંઈ પણ ધર્માનુષ્ઠાન કરે તેમાં તેને લાભ થાય છે.
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 1063 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] साहु-साहुणी-वग्गेणं, विण्णायव्वमिह गोयमा । जेसिं मोत्तूण ऊसासं णीसासं णाणुजाणियं॥

Translated Sutra: સાધુ – સાધ્વીઓના વર્ગે અહીં સમજી લેવું જોઈએ કે હે ગૌતમ ! ઉચ્છ્‌વાસ નિઃશ્વાસ સિવાય બીજી કોઈ પણ ક્રિયા ગુરુની રજા સિવાય કરવાની હોતી નથી, તે પણ જાણ્યાથી જ કરવાની આજ્ઞા છે. અજાણ્યાથી તો શ્વાસોચ્છ્‌વાસ પણ સર્વથા લેવા – મૂકવાના નથી. અજયણાથી ઉચ્છ્‌વાસ લેનારને તપ કે ધર્મ ક્યાંથી હોય ? સૂત્ર સંદર્ભ– ૧૦૬૩, ૧૦૬૪
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 1095 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] एवं वीहाऽपोहाए पुव्वं जातिं सरित्तु सो। मोहं गंतूण खणमेक्कं, मारुया ऽऽसासिओ पुणो॥

Translated Sutra: આવી વિચારણા કરતા કરતા એક મનુષ્યને પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું. એટલે ક્ષણવાર મૂર્ચ્છા પામ્યો. ફરી વાયુથી આશ્વાસન પામ્યો. ભાનમાં આવી થરથર ધ્રૂજવા લાગ્યો. લાંબા કાળ સુધી પોતાના આત્માની નિંદા કરવા લાગ્યો. તુરંત જ મુનિપણું અંગિકાર કરવા ઉદ્યત થયો. ત્યારપછી તે મહાયશવાળો જેટલામાં લોચ કરવાનો શરૂ કરે છે. તેટલામાં
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 1157 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] तुण्हिक्का बंधुवग्गस वयणेहिं तु स-सज्झसं। ठियाऽह कइवय-दिनेसुं अन्नया तित्थंकरो॥

Translated Sutra: કોઈ સમયે ભવ્યજીવો રૂપી કમલવનને વિકસિત કરતા એવા કેવળજ્ઞાન રૂપી સૂર્ય સમાન તીર્થંકર ત્યાં આવ્યા અને ઉદ્યાનમાં સમોસર્યા. અંતઃપુર, સેના, વાહનો તથા સર્વ ઋદ્ધિ સહિત રાજા તેમને ભક્તિથી વાંદવા ગયો. ધર્મ શ્રવણ કરીને ત્યાં અંતઃપુર પુત્રો અને પુત્રી સહિત દીક્ષા અંગિકાર કરી. શુભ પરિણામી, મૂર્ચ્છારહિત, ઉગ્ર કષ્ટકારી,
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 1183 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] सत्त वि साहाउ पायाले, इत्थी जा मनसा वि य। सीलं खंडेइ सा णेइ, कहियं जननीए मे इमं॥

Translated Sutra: જે સ્ત્રી મનથી પણ શીલને ખંડે તે પાતાળમાં સાતે પેઢીની પરંપરામાં કે સાતે નારકીમાં જાય. આવી ભૂલ મેં કેમ કરી ? હવે જ્યાં સુધી મારા ઉપર વજ્ર કે ધૂળવૃષ્ટિ ન પડે. મારા હૈયાના સો ટૂકડા થઈને ફૂટી ન જાય તો તે મહાઆશ્ચર્ય ગણાય. બીજું, કદાચ જો હું આ માટે આલોચના કરીશ તો લોકો આમ ચિંતવશે કે અમુકની પુત્રીએ મનથી આવો અશુભ અધ્યવસાય
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 1189 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] अह सा पर-ववएसेणं आलोइत्ता तवं चरे। पायच्छित्तं निमित्तेणं, पण्णासं संवच्छरे॥

Translated Sutra: હવે તે લક્ષ્મણા સાધ્વી પારકા બહાને આલોચના ગ્રહણ કરી તપસ્યા કરે છે. પ્રાયશ્ચિત્ત નિમિત્તે ૫૦ વર્ષ સુધી છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ કરીને દશ વર્ષ પસાર કર્યા. પારણે પોતાના માટે ન કરેલ, ન કરાવેલ હોય, કોઈ સાધુના સંકલ્પથી ભોજન તૈયાર કર્યા ન હોય, ભોજન બાદ ગૃહસ્થોને ઘેર મળે તેવી ભિક્ષામાંથી મળે તો પારણું કરે. બે વર્ષ સુધી
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 1195 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] सच्छंद-पायच्छित्तेणं, सकलुस-परिणाम-दोसओ। कुच्छिय-कम्मा समुप्पण्णा, वेसाए पडिचेडिया॥

Translated Sutra: ઉગ્ર કષ્ટ પમાય તેવું ઘોર – દુષ્કર તપ કરીને તે લક્ષ્મણા સાધ્વી સ્વચ્છંદ પ્રાયશ્ચિત્તપણાના કારણે કલેશયુક્ત પરિણામના દોષથી વેશ્યાને ઘેર કુત્સિત કાર્ય કરનારી હલકી દાસીપણે ઉત્પન્ન થઈ, તેનું ખંડોષ્ઠા એવું નામ પાડ્યું. ઘણું મીઠું – મીઠું બોલનારી, મદ્ય – માંસની ભારીને વહેનારી, સર્વે વેશ્યાનો વિનય કરનારી, તેમની
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 1209 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] ता सा पुणो विचिंतेइ जाव जीवं न उड्डए। ताव देमी से दाहाइं जेण मे भव-सएसु वि॥

Translated Sutra: વળી, પેલી પરણેલી પત્ની ચિંતવવા લાગી કે જીવન પર્યન્ત ઊભી ન થઈ શકે એવા પ્રકારના ડામો આપું કે સો ભવ સુધી મારા પ્રિયતમને ફરી યાદ ન કરે. ત્યારે તે કુંભારશાળામાંથી લોઢાની કોશ લાવીને લાલચોળ થાય તેવી તપાવી, તણખાં ઊડતા હોય તેવી બનાવીને તેની યોનિમાં જોરથી ઘૂસાડી. એ પ્રમાણે તે ભારે દુઃખથી આક્રાંત થઈ ત્યાં મૃત્યુ પામીને
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 1240 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] वियाणित्ता पउम-तित्थयरं तप्पएसे समोसढं। पेच्छिही जाव ता तीए। अन्नेसिमवि बहु-वाही-वेयणा-परिगय-सरीराणं। तद्देस विहारी भव्व सत्ताणं। नर-नारी-गणाणं तित्थयर-दंसणा चेव, सव्व दुक्खं विणिट्ठिही॥

Translated Sutra: તેણી વેદના ભોગવતી હશે ત્યારે પદ્મનાભ તીર્થંકર સમવસરશે. તેમના તે દર્શન કરશે એટલે તુરંત જ તેના તથા બીજા તે દેશમાં રહેલા ભવ્ય જીવોના શરીર પણ વ્યાધિ અને વેદનાથી વ્યાપ્ત હશે તે સર્વે સમુદાયોના રોગો ભગવંતના દર્શનથી વિનાશ પામશે. ત્યારે તે કુબ્જિકા ઘોર તપ કરી દુઃખનો અંત પામશે. સૂત્ર સંદર્ભ– ૧૨૪૦, ૧૨૪૧
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 1245 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] पणयामरमरुय मउडुग्घुट्ठ-चलण-सयवत्त-जयगुरु जगनाह, धम्मतित्थयर, भूय-भविस्स वियाणग

Translated Sutra: જેમના ચરણકમળમાં પ્રણામ કરતા દેવો અને અનુસરતા મસ્તકના સંઘટ્ટ થયા છે એવા હે જગતગુરુ ! જગનાથ, ધર્મતીર્થંકર, ભૂત – ભાવિને જાણનાર, જેમણે તપસ્યાથી સમગ્ર કર્માંશોને બાળી નાંખેલા છે એવા, કામદેવશત્રુ વિદારક, ચારે કષાયોના સમૂહનો અંત કરનાર, ગાઢ અંધકાર નાશક, લોકાલોકને કેવળજ્ઞાનથી પ્રકાશિત કર્તા, મોહશત્રુને મહાત કરનાર,
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 1261 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] अहो लावन्नं कंती दित्ती रूवं अणोवमं। जिणाणं जारिसं पाय-अंगुट्ठग्गं, न तं इहं॥

Translated Sutra: અહો ! તેમનું અદ્‌ભૂત લાવણ્ય, કાંતિ, તેજ, રૂપ પણ અનુપમ છે. જિનેશ્વરના માત્ર પગના અંગૂઠાના રૂપનો વિચાર કરીએ તો સર્વ દેવલોકમાં સર્વ દેવોનું રૂપ એકઠું કરીને, તેને કરોડો વખત કરોડોથી ગુણીએ, તો પણ ભગવંતના અંગૂઠાનું રૂપ ઘણુ જ વધી જાય, લાલચોળ ધગધગતા અંગારા વચ્ચે કાળો કોલસો મૂક્યો હોય તેટલો રૂપમાં તફાવત છે. દેવતાના શરણ્ય,
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 1267 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] जाव एरिस-मन-परिणामं ताव लोगंतिया सुरा। थुणिउं भणंति जग-जीव-हिययं तित्थं पवट्टिही॥

Translated Sutra: જેટલામાં આવા પ્રકારે મનોપરિણામ થાય છે, તેટલામાં લોકાંતિક દેવો તે જાણીને ભગવંતને વિનંતીપૂર્વક કહે છે – ભગવન્‌ ! જગત્‌ જીવ હિતકર એવું ધર્મતીર્થ આપ પ્રવર્તાવો. તે સમયે સર્વ પાપો વોસિરાવી, દેહ મમત્વ ત્યાગી, સર્વ જગતમાં સર્વોત્તમ એવા વૈભવનો તણખલા માફક ત્યાગ કરી, ઇન્દ્રોને પણ દુર્લભ એવા નિઃસંગ, ઉગ્ર, કષ્ટકારી,
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 1284 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] साम-भेय-पयाणाइं अह सो सहसा पउंजिउं। तस्स साहस-तुलणट्ठा गूढ-चरिएण वच्चइ॥

Translated Sutra: સીધી આજ્ઞા ન માને તો શામ, ભેદ, દામ, દંડ વગેરે નીતિઓનો પ્રયોગ કરીને પણ આજ્ઞા મનાવવી તેની પાસેની સૈન્યાદિ સામગ્રીનું પ્રમાણ જાણવાને ગુપ્તચરો દ્વારા તપાસ કરાવે અથવા ગુપ્ત ચરિત્રથી પોતે પહેરેલાં કપડે એકલો જાય, મોટા પર્વતો, કીલ્લા, અરણ્યો, નદીઓ ઉલ્લંઘી લાંબા કાળે અનેક દુઃખ કલેશ સહન કરતો ત્યાં પહોંચે, ભૂખથી દુર્બળ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 1298 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] तित्थंकराण नो भूयं नो भवेज्जा उ गोयमा । मुसावायं न भासंते गोयमा तित्थंकरे॥

Translated Sutra: તીર્થંકર ભગવંતોને પણ રાગ, દ્વેષ, મોહ, ભય, સ્વચ્છંદ વર્તન ભૂતકાળમાં હતું નહીં અને ભાવિમાં થશે નહીં. હે ગૌતમ ! તીર્થંકરો કદાપિ મૃષાવાદ ન બોલે, કેમ કે તેમને કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે. આખું જગત સાક્ષાત દેખે છે. ભૂત – ભાવિ – વર્તમાન, પુન્ય – પાપ તેમજ ત્રણે લોકમાં જે કંઈ છે તે સર્વ તેમને પ્રગટ છે. કદાચ પાતાળ ઉર્ધ્વમુખ થઈ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 1311 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] एत्थ जम्मे नरो कोइ, कसिणुग्गं संजमं तवं। जइ नो सक्कइ काउं जे तह वि सोग्गइ-पिवासिओ॥

Translated Sutra:
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 1314 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] मंडवियाए भवेयव्वं दुक्कर-कारि भणित्तु णं। नवरं एयारिसं भविया, किमत्थं गोयमा एयं पुणो तं पपुच्छसी॥

Translated Sutra: ફરી તને આ પૂછેલાનો પ્રત્યુત્તર આપું છું કે ચાર જ્ઞાનના સ્વામી, દેવો – અસુરો અને જગતના જીવોથી પૂજાયેલા, નિશ્ચિત તે જ ભવે મુક્તિ પામનારા છે. આગળ બીજો ભવ નથી જ થવાનો તો પણ પોતાનું બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ છૂપાવ્યા વિના ઉગ્ર કષ્ટમય ઘોર દુષ્કર તપનું સેવન કરે છે. તો પછી ચારગતિ સ્વરૂપ સંસારના જન્મ મરણાદિ દુઃખથી
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ गीतार्थ विहार

Gujarati 1350 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] जाव आउ सावसेसं, जाव य थेवो वि अत्थि ववसाओ। ताव करे अप्प-हियं, मा तप्पिहहा पुणो पच्छा॥

Translated Sutra: જ્યાં સુધી આયુષ્ય થોડું પણ ભોગવવું બાકી છે, જ્યાં સુધી હજુ અલ્પ પણ વ્યવસાય કરી શકો છો, ત્યાં સુધીમાં આત્મહિત સાધી લો. નહીં તો પાછળથી પશ્ચાત્તાપ કરવાનો પ્રસંગ સાંધશે. ઇંદ્ર ધનુષ, વીજળી, દેખતા જ ક્ષણમાં અદૃશ્ય થાય તેવા સંધ્યાના રાગો અને સ્વપ્ન સમાન આ દેહ છે, જે કાચા માટીના ઘડામાં ભરેલા જળની જેમ ક્ષણવારમાં પીગળી
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ प्रायश्चित् सूत्रं

चूलिका-१ एकांत निर्जरा

Gujarati 1360 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] मिच्छत्तेण य अभिभूए तित्थयरस्स अवि भासियं। वयणं लंघित्तु विवरीयं वाएत्ताणं॥

Translated Sutra: જે આત્મા મિથ્યાત્વથી પરાભવિત હોય, તીર્થંકરના વચનને વિપરીતપણે બોલે, તેમનું વચન ઉલ્લંઘન કરે, તેમ કરનારને પ્રશંસે તો તેવો વિપરીત બોલનાર ઘોર ગાઢ અંધકાર અને અજ્ઞાનપૂર્ણ પાતાળ નરકમાં પ્રવેશનારો થાય છે. પણ જે સુંદર રીતે એવી વિચારણા કરે છે કે – તીર્થંકર ભગવંતો આમ કહે છે અને પોતે તે પ્રમાણે વર્તે છે. સૂત્ર સંદર્ભ–
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ प्रायश्चित् सूत्रं

चूलिका-१ एकांत निर्जरा

Gujarati 1374 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] जो चंदनेन बाहुं आलिंपइ वासिणा व जो तच्छे। संथुणइ जो अ निंदइ सम-भावो हुज्ज दुण्हं पि॥

Translated Sutra: જો કોઈ બાવના ચંદનના રસથી શરીરાદિનું વિલેપન કરે અથવા કોઈ વાંસળાથી છોલે, કોઈ તેના ગુણની સ્તુતિ કરે કે અવગુણોની નિંદા કરે, બંને ઉપર સમાન ભાવ રાખનારો, એ પ્રમાણે બળ, વીર્ય, પુરુષાર્થ – પરાક્રમને ન છૂપાવતો, તૃણ – મણિ કે ઢેફું – કંચન પ્રતિ સમાન મનવાળો, સ્ત્રી પુત્ર સ્વજન મિત્ર બાંધવ ધનધાન્ય સોનું રૂપું મણિ – રત્ન શ્રેષ્ઠ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ प्रायश्चित् सूत्रं

चूलिका-१ एकांत निर्जरा

Gujarati 1378 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं केवइयाइं पायच्छित्तस्स णं पयाइं गोयमा संखाइयाइं पायच्छित्तस्स णं पयाइं। से भयवं तेसिं णं संखाइयाणं पायच्छित्तस्स पयाणं किं तं पढणं पायच्छित्तस्स णं पयं गोयमा पइदिन-किरियं। से भयवं किं तं पइदिण-किरियं गोयमा जं नुसमयं अहन्निसा-पाणोवरमं जाव अणुट्ठेयव्वाणि संखेज्जाणि आवस्सगाणि। से भयवं केणं अट्ठेणं एवं वुच्चइ जहा णं–आवस्सगाणि गोयमा असेस कसिणट्ठ कम्म- क्खयकारि उत्तम सम्म दंसण नाण चारित्त अच्चंत घोर वीरुग्ग कट्ठ सुदुक्कर तव साहणट्ठाए परुविज्जंति नियमिय विभत्तुद्दिट्ठ परिमिएणं काल समएणं पयंपएण अहन्निस नुसमयं आजम्मं अवस्सं एव तित्थयराइसु कीरंति

Translated Sutra: ભગવન્‌ ! પ્રાયશ્ચિત્તના સ્થાનો કેટલા છે ? ગૌતમ! સંખ્યાતીત છે. ભગવન્‌ ! તે સંખ્યાતીત પ્રાયશ્ચિત્ત સ્થાનોમાં પહેલું પ્રાયશ્ચિત્ત પદ કયું ? ગૌતમ ! પ્રતિદિન ક્રિયા સંબંધીનું જાણવુ. તે પ્રતિદિન ક્રિયા કઈ કહેવાય ? ગૌતમ ! જે વખતોવખત રાતદિવસ પ્રાણોના વિનાશથી માંડી સંખ્યાતા આવશ્યક કાર્યોના અનુષ્ઠાન કરવા સુધીના આવશ્યકો
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ प्रायश्चित् सूत्रं

चूलिका-१ एकांत निर्जरा

Gujarati 1379 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं किं तं बितियं पायच्छित्तस्सणं पयं गोयमा बीयं तइयं चउत्थं पंचमं जाव णं संखाइयाइं पच्छित्तस्स णं पयाइं ताव णं एत्थं च एव पढम पच्छित्त पए अंतरोवगायाइं समनुविंदा। से भयवं केणं अट्ठेणं एवं वुच्चइ गोयमा जओ णं सव्वावस्सग्ग-कालाणुपेही भिक्खू णं रोद्दट्टज्झाण राग दोस कसाय गारव ममाकाराइसुं णं अनेग पमायालंबणेसु सव्व भाव भावतरंतरेहि णं अच्चंत विप्पमुक्को भवेज्जा। केवलं तु नाण दंसण चारित्त तवोकम्म सज्झायज्झाण सद्धम्मावस्सगेसु अच्चंतं अनिगूहिय बल वीरिय परक्कमे सम्मं अभिरमेज्जा। जाव णं सद्धम्मावस्सगेसुं अभिरमेज्जा, ताव णं सुसंवुडासवदारे हवेज्जा। जाव

Translated Sutra: ભગવન્‌ ! પ્રાયશ્ચિત્તનું બીજું પદ કયું ? ગૌતમ ! બીજું, ત્રીજું, ચોથું યાવત્‌ સંખ્યાતીત પ્રાયશ્ચિત્ત પદોને અહીં પહેલાં પ્રાયશ્ચિત્ત પદની અંતર્ગત સમજવા, ભગવન્‌ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! સર્વે આવશ્યકના કાળનો સાવધાનીથી ઉપયોગ રાખનારા ભિક્ષુ આર્ત – રૌદ્ર ધ્યાન, રાગ – દ્વેષ, કષાય, ગારવ, મમત્વ વગેરે અનેક પ્રમાદવાળા આલંબનોને
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ प्रायश्चित् सूत्रं

चूलिका-१ एकांत निर्जरा

Gujarati 1382 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] जे णं पडिक्कमणं न पडिक्कमेज्जा, से णं तस्सोट्ठावणं निद्दिसेज्जा। बइट्ठ-पडिक्कमणे खमणं। सुन्नासुन्नीए अणोवउत्तपमत्तो वा पडिक्कमणं करेज्जा, दुवालसं। पडिक्कमण-कालस्स चुक्कइ, चउत्थं। अकाले पडिक्कमणं करेज्जा, चउत्थं। कालेण वा पडिक्कमणं नो करेज्जा, चउत्थं। संथारगओ वा संथारगोवविट्ठो वा पडिक्कमणं करेज्जा, दुवालसं। मंडलीए न पडिक्क-मेज्जा, उवट्ठावणं। कुसीलेहिं समं पडि-क्कमणं करेज्जा, उवट्ठावणं। परिब्भट्ठ बंभचेर वएहिं समं पडिक्कमेज्जा, पारंचियं। सव्वस्स समणसंघस्स तिविहं तिविहेण खमण-मरि सामणं अकाऊणं पडिक्कमणं करेज्जा, उवट्ठावणं। पयं पएणाविच्चामेलिय पडिक्कमण

Translated Sutra: પ્રતિક્રમણ ન કરે તેને ઉપસ્થાપના પ્રાયશ્ચિત્ત. બેઠા બેઠા કરે તેને ઉપવાસ, શૂન્યાશૂન્યપણે અર્થાત્‌ અનુપયોગથી પ્રમત્તપણે પ્રતિક્રમણ કરે તો પાંચ ઉપવાસ, માંડલીમાં પ્રતિક્રમણ ન કરે તો ઉપસ્થાપના, કુશીલ સાથે કરે તો ઉપસ્થાપના, બ્રહ્મચર્યવ્રતથી ભ્રષ્ટ સાથે કરે તો પારંચિત પ્રાયશ્ચિત્ત આપવું. સર્વે શ્રમણસંઘને ત્રિવિધ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ प्रायश्चित् सूत्रं

चूलिका-१ एकांत निर्जरा

Gujarati 1383 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] वज्जेंतो बीय-हरीयाइं, पाणे य दग-मट्टियं। उववायं विसमं खाणुं रन्नो गिहवईणं च॥

Translated Sutra: એમ કરતા ભિક્ષા સમય આવી પહોંચ્યો. હે ગૌતમ ! આ અવસરે પિંડૈષણા શાસ્ત્રમાં કહેલ વિધિથી અદીન મનવાળો ભિક્ષુ બીજ અને વનસ્પતિકાય, પાણી, કાદવ, પૃથ્વીકાયને વર્જતો, રાજા અને ગૃહસ્થો તરફથી થતા વિષમ ઉપદ્રવો, કદાગ્રહને છોડતો, શંકાસ્થાનનો ત્યાગ કરતો, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિમાં ઉપયોગવાળો, ગોચર ચર્યામાં પ્રાભૃતિક નામક દોષવાળી
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ प्रायश्चित् सूत्रं

चूलिका-१ एकांत निर्जरा

Gujarati 1385 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं इणमो सयरिं सयरिं अणुलोम-पडिलोमेणं केवतिय कालं जाव समनुट्ठिहिइ गोयमा जाव णं आयारमंगं वाएज्जा। भयवं उड्ढं पुच्छा, गोयमा उड्ढं केई समनुट्ठेज्जा केइ नो समनुट्ठेज्जा। जे णं समनुट्ठेज्जा, से णं वंदे, से णं पुज्जे, से णं दट्ठव्वे, से णं सुपसत्थ, सुमंगले सुगहियनामधेज्जे तिण्हं पि लोगाणं वंदणिज्जे त्ति। जे णं तु नो समनुट्ठे, से णं पावे, से णं महा-पावे, से णं महापाव-पावे, से णं दुरंत पंत लक्खणे जाव णं अदट्ठव्वे त्ति।

Translated Sutra: ભગવન્‌ ! સવળા – અવળા ક્રમથી આ પ્રમાણે સો – સો સંખ્યા પ્રમાણ દરેક જાતના તપોના પ્રાયશ્ચિત્ત કરે તો કેટલો કાળ સુધી કર્યા કરે ? ગૌતમ! આચાર માર્ગમાં તે સ્થાપન થાય ત્યાં સુધી. ભગવન્‌ ! પછી તે શું કરે ? પછી કોઈ તપ કરે, કોઈ તપ ન કરે. જે પૂર્વે કહ્યા મુજબ તપ કર્યા કરે છે તે વંદનીય, પૂજનીય, દર્શનીય છે. તે અતિપ્રશસ્ત સુમંગલ સ્વરૂપ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ प्रायश्चित् सूत्रं

चूलिका-१ एकांत निर्जरा

Gujarati 1386 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] जया णं गोयमा इणमो पच्छित्तसुत्तं वोच्छिज्जिहिइ, तया णं चंदाइच्चा गहा रिक्खा तारगाणं सत्त अहोरत्ते तेयं नो विप्फुरेज्जा।

Translated Sutra: ગૌતમ ! જ્યારે આ પ્રાયશ્ચિત્ત સૂત્ર વિચ્છેદ પામશે ત્યારે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાનું તેજ સાત દિનરાત્રિ સ્ફૂરાયમાન થશે નહીં. હે ગૌતમ ! આનો વિચ્છેદ થશે એટલે સમગ્ર સંયમનો અભાવ થશે. કેમ કે આ પ્રાયશ્ચિત્ત સર્વે પાપનો પ્રકર્ષપણે નાશ કરનાર છે. સર્વ તપ – સંયમ અનુષ્ઠાનોનું પ્રધાન અંગ હોય તો પરમ વિશુદ્ધિ સ્વરૂપ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ प्रायश्चित् सूत्रं

चूलिका-१ एकांत निर्जरा

Gujarati 1390 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं जया णं से सीसे जहुत्त संजम किरियाए पवट्टंति तहाविहे य केई कुगुरू तेसिं दिक्खं परूवेज्जा, तया णं सीसा किं समनुट्ठेज्जा गोयमा घोर वीर तव संजमे से भयवं कहं गोयमा अन्न गच्छे पविसित्ताणं। से भयवं जया णं तस्स संतिएणं सिरिगारेणं विम्हिए समाणे अन्नगच्छेसुं पवेसमेव न लभेज्जा, तया णं किं कुव्विज्जा गोयमा सव्व-पयारेहिं णं तं तस्स संतियं सिरियारं फुसावेज्जा। से भयवं केणं पयारेणं तं तस्स संतियं सिरियारं सव्व पयारेहि णं फुसियं हवेज्जा गोयमा अक्खरेसुं से भयवं किं णामे ते अक्खरे गोयमा जहा णं अप्पडिग्गाही कालकालंतरेसुं पि अहं इमस्स सीसाणं वा सीसिणीगाणं वा। से भयवं

Translated Sutra: ભગવન્‌ ! જ્યારે શિષ્યો યથોક્ત સંયમક્રિયામાં વર્તતા હોય ત્યારે કંઈક કુગુરુ તે સારા શિષ્યને દીક્ષા પ્રરૂપે, ત્યારે શિષ્યોએ શું કર્તવ્ય કરવું ઉચિત ગણાય ? ગૌતમ ! ધીર, વીર, તપનું સંયમન કરવું, ભગવન્‌ ! કેવી રીતે ? ગૌતમ ! અન્ય ગચ્છમાં પ્રવેશીને. ભગવન્‌ ! તેના સંબંધી સ્વામીપણાની ફારગતિ આપ્યા સિવાય બીજા ગચ્છમાં પ્રવેશ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ प्रायश्चित् सूत्रं

चूलिका-१ एकांत निर्जरा

Gujarati 1401 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं किं तं सविसेसं पायच्छित्तं जाव णं वयासि गोयमा वासारत्तियं पंथगामियं वसहि पारिभोगियं गच्छायारमइक्कमणं संघायारमइक्कमणं गुत्ती भेय पयरणं सत्त मंडली धम्माइक्कमणं अगीयत्थ गच्छ पयाण जायं कुसील संभोगजं अविहीए पव्वज्जादाणोवट्ठावणा जायं अओग्गस्स सुत्तत्थोभयपन्नवणजायं अणाययणेक्क खण विरत्तणा जायं देवसियं राइयं पक्खियं मासियं चाउम्मासियं संवच्छरियं एहियं पारलोइयं मूल गुण विराहणं उत्तर गुण विराहणं आभोगानाभोगयं आउट्टि पमाय दप्प कप्पियं वय समण धम्म संजम तव नियम कसाय दंड गुत्तीयं मय भय गारव इंदियजं वसनायंक रोद्द ट्टज्झाण राग दोस मोह मिच्छत्त दुट्ठ

Translated Sutra: ભગવન્‌ ! વિશેષ પ્રકારે પ્રાયશ્ચિત્ત કેમ નથી કહેતા ? ગૌતમ ! વર્ષાકાળે માર્ગગમન અને વસતીપરિભોગ કરવા વિષયક ગચ્છાચારની મર્યાદાનું ઉલ્લંઘન કરવા વિષયક, સંઘાચારનું અતિક્રમણ, ગુપ્તિભેદ, સાત પ્રકારના માંડલી ધર્મનું અતિક્રમણ, અગીતાર્થના ગચ્છમાં જવાથી થયેલ કુશીલ સાથેનો વંદન, આહારાદિ વ્યવહાર, અવિધિથી પ્રવ્રજ્યા
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ प्रायश्चित् सूत्रं

चूलिका-१ एकांत निर्जरा

Gujarati 1402 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं एरिसे पच्छित्त-बाहुल्ले, से भयवं एरिसे पच्छित्त संघट्टे, से भयवं एरिसे पच्छित्त संगहणे अत्थि केई जे णं आलोएत्ताणं निंदित्ताणं गरहित्ताणं जाव णं अहारिहं तवोकम्मं पायच्छित्त-मनुचरित्ताणं सामन्नमाराहेज्जा पवयणमाराहेज्जा आणं आराहेज्जा जाव णं आयहियट्ठयाए उवसंपज्जित्ताणं सकज्जं तमट्ठं आराहेज्जा गोयमा णं चउव्विहं आलोयणं विंदा, तं जहा–नामा-लोयणं ठवणालोयणं, दव्वालोयणं, भावालोयणं, एते चउरो वि पए अनेगहा वि उप्पाइज्जंति। तत्थ ताव समासेणं नामालोयणं नाममेत्तेण, ठवणालोयणं पोत्थयाइसु मालिहियं, दव्वा-लोयणं नाम जं आलोएत्ताणं असढ भावत्ताए जहोवइट्ठं पायच्छित्तं

Translated Sutra: ભગવન્‌ ! આપે કહ્યા તેવા પ્રાયશ્ચિત્તની બહુલતા છે. આ પ્રમાણે પ્રાયશ્ચિત્તનો સંઘટ્ટ થાય છે. ભગવન્‌ ! આવા પ્રકારના પ્રાયશ્ચિત્તને ગ્રહણ કરનાર એવા કોઈ હોય છે કે જે આલોચના – નિંદા – ગર્હા કરીને યાવત્ત તથા યોગ્ય તપોકર્મ કરીને, પ્રાયશ્ચિત્ત સેવીને, શ્રામણ્યને આરાધે, પ્રવચન આરાધે યાવત્‌ આત્મહિત માટે તેને અંગીકાર
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ प्रायश्चित् सूत्रं

चूलिका-१ एकांत निर्जरा

Gujarati 1412 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] ता इहइं चेव सव्वं पि निय-दुच्चरियं जह-ट्ठियं। आलोएत्ता निंदित्ता गरहित्ता पायच्छित्तं चरित्तु णं॥

Translated Sutra: તો તેના બદલે અહીં જ મારું સમગ્ર દુશ્ચરિત્ર જે પ્રમાણે મેં સેવ્યુ હોય, તે પ્રમાણે પ્રગટ કરીને ગુરુની પાસે આલોચના કરીને, નિંદા કરીને, ગર્હા કરીને, પ્રાયશ્ચિત્તનું સેવન કરીને, ધીર – વીર – પરાક્રમવાળુ ઘોર તપ કરીને સંસારના દુઃખ દેનારા પાપકર્મને એકદમ બાળીને ભસ્મ કરી દઉં. સૂત્ર સંદર્ભ– ૧૪૧૨, ૧૪૧૩
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ प्रायश्चित् सूत्रं

चूलिका-१ एकांत निर्जरा

Gujarati 1414 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] अच्चंत-कडयडं कट्ठं दुक्करं दुरणुच्चरं। उग्गुग्गयरं जिनाभिहियं सयल-कल्लाण-कारणं॥

Translated Sutra: અત્યંત કડકડતું, કષ્ટકારી, દુષ્કર, દુઃખે કરીને સેવી શકાય તેવું ઉગ્ર, વધારે ઉગ્ર, જિનેશ્વરો એ કહેલ સકલ કલ્યાણના કારણભૂત એવા પ્રકારના તપને આદરથી સેવીશ કે જેનાથી ઊભા – ઊભા પણ શરીર સૂકાઈ જાય. સૂત્ર સંદર્ભ– ૧૪૧૪, ૧૪૧૫
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ प्रायश्चित् सूत्रं

चूलिका-१ एकांत निर्जरा

Gujarati 1426 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] एवमालोयणं दाउं पायच्छित्तं चरेत्तु णं। कलि-कलुस-कम्म-मल-मुक्के जइ नो सिज्झेज्ज तक्खणं॥

Translated Sutra: આ પ્રમાણે આલોચના પ્રગટ કરીને, પ્રાયશ્ચિત્તનું સેવન કરીને કલેશ અને કર્મમળથી સર્વથા મુક્ત થઈને – કદાચ તે ક્ષણે કે તે ભવમાં મુક્તિ ન પામે તો – નિત્ય ઉદ્યોતવાળો સ્વયં પ્રકાશિત દેવદુંદુભિના મધુર શબ્દવાળા, સેંકડો અપ્સરાઓથી યુક્ત એવા વૈમાનિક ઉત્તમ કલ્પે જાય છે. ત્યાંથી ચ્યવીને ફરી અહીં આવીને ઉત્તમકુળમાં જન્મ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ प्रायश्चित् सूत्रं

चूलिका-१ एकांत निर्जरा

Gujarati 1447 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] अंकूर-कुहर-किसलय-पवाल-पुप्फ-फल-कंदलाईणं। हत्थ-फरिसेण बहवे जंति खयं वणप्फती-जीवे॥

Translated Sutra: અંકુર, ફણગા, કૂંપળ, પ્રવાલ, પુષ્પ, ફૂલ, કંદલ, પત્ર, આદિ ઘણા વનસ્પતિકાયિકાના જીવ હાથના સ્પર્શથી નાશ પામે છે. બે, ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયવાળા ત્રસ જીવ અનુપયોગથી અને પ્રમત્તપણે હાલતા, ચાલતા, જતા – આવતા, બેસતા, ઉઠતા, સૂતા નિશ્ચે ક્ષય પામે છે. મૃત્યુ પામે છે. સૂત્ર સંદર્ભ– ૧૪૪૭, ૧૪૪૮
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ प्रायश्चित् सूत्रं

चूलिका-१ एकांत निर्जरा

Gujarati 1453 Gatha Chheda-06 View Detail
Mool Sutra: [गाथा] जह तव-संजम-सज्झाय-ज्झाणमाईसु सुद्ध-भावेहिं। उज्जमियव्वं, गोयम विज्जुलया-चंचले जीए॥

Translated Sutra: હે ગૌતમ ! આ વીજળી લતાની ચંચળતા સમાન જીવતરમાં શુદ્ધ ભાવથી તપ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાનાદિ અનુષ્ઠાનોમાં ઉદ્યમ કરવો યુક્ત છે. હે ગૌતમ ! વધારે કેટલું કથન કરવું ? આલોચના આપીને પછી પૃથ્વીકાયની વિરાધના કરવામાં આવે પછી ક્યાં જઈને તેની શુદ્ધિ કરીશ ? હે ગૌતમ ! વધુ શું કહેવું કે અહીં આલોચના – પ્રાયશ્ચિત્ત કરી તે જન્મમાં સચિત્ત
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ प्रायश्चित् सूत्रं

चूलिका-१ एकांत निर्जरा

Gujarati 1483 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] भयवं को उण सो सुसढो कयरा वा सा जयणा जं अजाणमाणस्स णं तस्स आलोइय-निंदिय गरहिओ वि कय-पायच्छित्तस्सा वि संसारं नो विणिट्ठियं ति। गोयमा जयणा नाम अट्ठारसण्हं सीलंग सहस्साणं सत्तरसविहस्स णं संजमस्स चोद्दसण्हं भूयगामाणं तेरसण्हं किरियाठाणाणं सबज्झ-ब्भंतरस्स णं दुवालस-विहस्स णं तवोणुट्ठाणस्स दुवालसाणं, भिक्खू-पडिमाणं, दसविहस्स णं समणधम्मस्स, णवण्हं चेव बंभगुत्तीणं, अट्ठण्हं तु पवयण-माईणं, सत्तण्हं चेव पाणपिंडेसणाणं, छण्हं तु जीवनिकायाणं, पंचण्हं तु महव्वयाणं, तिण्हं तु चेव गुत्तीणं। ... जाव णं तिण्हमेव सम्मद्दंसण-नाण-चरित्ताणं तिण्हं तु भिक्खू कंतार-दुब्भिक्खायंकाईसु

Translated Sutra: હે ભગવન્‌ ! તે સુસઢ કોણ હતો ? તે જયણા કેવા પ્રકારે હતી કે અજ્ઞાનપણાના કારણે આલોચના, નિંદણા, ગર્હણા, પ્રાયશ્ચિત્ત સેવન કરવા છતાં તેનો સંસાર નાશ પામ્યો નહીં ? હે ગૌતમ ! જયણા તે કહેવાય જે ૧૮૦૦૦ શીલના અંગો, ૧૭ – પ્રકારનો સંયમ, ૧૪ – પ્રકારના જીવના ભેદો, ૧૩ – ક્રિયાના સ્થાનકો, બાહ્ય અને અભ્યંતર ભેદવાળો ૧૨ – પ્રકારનો તપ
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८

चूलिका-२ सुषाढ अनगारकथा

Gujarati 1484 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं केणं अट्ठेणं एवं वुच्चइ ते णं काले णं ते णं समएणं सुसढणामधेज्जे अनगारे हभूयवं। तेणं च एगेगस्स णं पक्खस्संतो पभूय-ट्ठाणिओ आलोयणाओ विदिन्नाओ सुमहंताइं च। अच्चंत घोर सुदुक्कराइं पायच्छित्ताइं समनुचिन्नाइं। तहा वि तेणं विरएणं विसोहिपयं न समुवलद्धं ति एतेणं अट्ठेणं एवं वुच्चइ। से भयवं केरिसा उ णं तस्स सुसढस्स वत्तव्वया गोयमा अत्थि इहं चेव भारहेवासे, अवंती नाम जनवओ। तत्थ य संबुक्के नामं खेडगे। तम्मि य जम्मदरिद्दे निम्मेरे निक्किवे किविणे निरणुकंपे अइकूरे निक्कलुणे णित्तिंसे रोद्दे चंडरोद्दे पयंडदंडे पावे अभिग्गहिय मिच्छादिट्ठी अणुच्चरिय नामधेज्जे

Translated Sutra: હે ભગવન્‌ ! કયા કારણથી આમ કહ્યું ? તે કાળે, તે સમયે અહીં સુસઢ નામે એક અણગાર હતો. તેણે એક એક પક્ષની અંદર ઘણા અસંયમ સ્થાનકોની આલોચના આપી અને અતિ મહાન ઘોર દુષ્કર પ્રાયશ્ચિત્તોનું સેવન કર્યું. તો પણ તે વિચારોને વિશુદ્ધિ પદ પ્રાપ્ત ન થયું. આ કારણે એમ કહેવાયું. ભગવન્‌ ! તે સુસઢની વક્તવ્યતા કેવા પ્રકારે છે ? ગૌતમ ! આ ભારતવર્ષમાં
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८

चूलिका-२ सुषाढ अनगारकथा

Gujarati 1497 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] जाव णं पुव्व जाइ सरण पच्चएणं सा माहणी इयं वागरेइ ताव णं गोयमा पडिबुद्धमसेसं पि बंधुयणं बहु णागर जणो य। एयावसरम्मि उ गोयमा भणियं सुविदिय सोग्गइ पहेणं तेणं गोविंदमाहणेणं जहा णं– धि द्धिद्धि वंचिए एयावंतं कालं, जतो वयं मूढे अहो णु कट्ठमण्णाणं दुव्विन्नेयमभागधिज्जेहिं खुद्द-सत्तेहिं अदिट्ठ घोरुग्ग परलोग पच्चवाएहिं अतत्ताभिणिविट्ठ दिट्ठीहिं पक्खवाय मोह संधुक्किय माणसेहिं राग दोसो वहयबुद्धिहिं परं तत्तधम्मं अहो सज्जीवेणेव परिमुसिए एवइयं काल-समयं अहो किमेस णं परमप्पा भारिया छलेणासि उ मज्झ गेहे, उदाहु णं जो सो निच्छिओ मीमंसएहिं सव्वण्णू सोच्चि, एस सूरिए

Translated Sutra: પૂર્વભવનું જાતિસ્મરણ થવાથી બ્રાહ્મણીએ જ્યાં આ સર્વ સંભળાવ્યું ત્યાં હે ગૌતમ ! સમગ્ર બંધુવર્ગ અને બીજા અનેક નગરજનો પ્રતિબોધ પામ્યા. હે ગૌતમ ! તે અવસરે સદ્‌ગતિનો માર્ગ સારી રીતે જાણેલો છે, તેવા ગોવિંદ બ્રાહ્મણે કહ્યું – ધિક્કાર થાઓ મને, આટલો કાળ સુધી આપણે ઠગાયા, મૂઢ બન્યા, ખરેખર ! અજ્ઞાન એ મહાકષ્ટ છે. નિર્ભાગી
Mahanishith મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

अध्ययन-८

चूलिका-२ सुषाढ अनगारकथा

Gujarati 1498 Sutra Chheda-06 View Detail
Mool Sutra: [सूत्र] से भयवं किं पुन काऊणं एरिसा सुलहबोही जाया सा सुगहियनामधेज्जा माहणी जीए एयावइयाणं भव्व-सत्ताणं अनंत संसार घोर दुक्ख संतत्ताणं सद्धम्म देसणाईहिं तु सासय सुह पयाणपुव्वगमब्भुद्धरणं कयं ति। गोयमा जं पुव्विं सव्व भाव भावंतरंतरेहिं णं नीसल्ले आजम्मा-लोयणं दाऊणं सुद्धभावाए जहोवइट्ठं पायच्छित्तं कयं। पायच्छित्तसमत्तीए य समाहिए य कालं काऊणं सोहम्मे कप्पे सुरिंदग्गमहिसी जाया तमनुभावेणं। से भयवं किं से णं माहणी जीवे तब्भवंतरम्मि समणी निग्गंथी अहेसि जे णं नीसल्लमालोएत्ता णं जहोवइट्ठं पायच्छित्तं कयं ति। गोयमा जे णं से माहणी जीवे से णं तज्जम्मे बहुलद्धिसिद्धी

Translated Sutra: હે ભગવન્‌ ! તે બ્રાહ્મણીએ એવું શું કર્યું હતું કે જેથી આ પ્રમાણે સુલભબોધિ પામીને સવારના પહોરમાં નામ ગ્રહણ કરવા લાયક બની ? તેમજ તેના ઉપદેશથી અનેક ભવ્યજીવો, નર અને નારીના સમુદાય કે જેઓ અનંત સંસારના ઘોર દુઃખમાં સબડી રહેલા હતા તેમને સુંદર ધર્મદેશના વગેરે દ્વારા શાશ્વત સુખ આપીને તેણીએ તેમનો ઉદ્ધાર કર્યો ? હે ગૌતમ
Showing 751 to 800 of 1495 Results