Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 305 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एवं भवसंसारे संसरइ सुहासुहेहिं कम्मेहिं ।
जीवो पमायबहुलो समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: પ્રમાદ બહુલ જીવ શુભાશુભ કર્મોને કારણે એ પ્રમાણે સંસારમાં પરિભ્રમણ કરે છે. તેથી હે ગૌતમ ! ક્ષણમાત્ર પણ પ્રમાદ કરવો નહીં. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 306 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] लद्धूण वि मानुसत्तणं आरिअत्तं पुनरावि दुल्लहं ।
बहवे दसुया मिलेक्खुया समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: સૂત્ર– ૩૦૬. દુર્લભ મનુષ્યત્વ પામીને પણ આર્યત્વ પામવું દુર્લભ છે. કેમ કે ઘણા દસ્યુ અને મ્લેચ્છ હોય છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્ર પ્રમાદ ન કર. સૂત્ર– ૩૦૭. આર્યત્વ પ્રાપ્ત થયા પછી પણ અહીન પંચેન્દ્રિયત્વ દુર્લભ છે. ઘણા વિકલેન્દ્રિયો દેખાય છે. તેથી હે ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર. સૂત્ર– ૩૦૮. અહીન પંચેન્દ્રિયત્વની | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 307 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] लद्धूण वि आरियत्तणं अहीनपंचिंदियया हु दुल्लहा ।
विगलिंदियया हु दीसई समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૦૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 308 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अहीनपंचिंदियत्तं पि से लहे उत्तमधम्मसुई हु दुल्लहा ।
कुतित्थिनिसेवए जने समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૦૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 309 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] लद्धूण वि उत्तमं सुइं सद्दहणा पुनरावि दुल्लहा ।
मिच्छत्तनिसेवए जणे समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૦૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 310 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] धम्मं पि हु सद्दहंतया दुल्लहया काएण फासया ।
इह कामगुणेहि मुच्छिया समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૦૬ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 311 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] परिजूरइ ते सरीरयं केसा पंडुरया हवंति ते ।
से सोयबले य हायई समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: સૂત્ર– ૩૧૧. તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, શ્રવણશક્તિ નબળી પડી રહી છે. તેથી હે ગૌતમ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર. સૂત્ર– ૩૧૨. તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, આંખોની શક્તિ ક્ષીણ થઈ રહી છે. તેથી હે ગૌતમ! ક્ષણમાત્ર પ્રમાદ ન કર. સૂત્ર– ૩૧૩. તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 312 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] परिजूरइ ते सरीरयं केसा पंडुरया हवंति ते ।
से चक्खुबले य हायई समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૧૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 313 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] परिजूरइ ते सरीरयं केसा पंडुरया हवंति ते ।
से घाणबले य हायई समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૧૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 314 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] परिजूरइ ते सरीरयं केसा पंडुरया हवंति ते ।
से जिब्भबले य हायई समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૧૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 315 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] परिजूरइ ते सरीरयं केसा पंडुरया हवंति ते ।
से फासबले य हायई समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૧૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 316 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] परिजूरइ ते सरीरयं केसा पंडुरया हवंति ते ।
से सव्वबले य हायई समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૧૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 317 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अरई गंडं विसूइया आयंका विविहा फुसंति ते ।
विवडइ विद्धंसइ ते सरीरयं समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: અરતિ, ગંડ, વિસૂચિકા, આતંક, વિવિધ રોગોની સ્પર્શનાથી તે શરીર પડી જાય છે, વિધ્વસ્ત થઈ જાય છે. તેથી હે ગૌતમ ! સમય માત્ર પણ પ્રમાદ ન કર. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 318 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] वोछिंद सिनेहमप्पणो कुमुयं सारइयं व पाणियं ।
से सव्वसिनेहवज्जिए समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: જેમ શરદકાલીન કુમુદ પાણીથી લિપ્ત થતું નથી, તે પ્રકારે તું પણ તારા બધા પ્રકારના સ્નેહને ત્યાગીને નિર્લિપ્ત થા. હે ગૌતમ ! સમય માત્ર પણ પ્રમાદ ન કર. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 319 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] चिच्चाण धनं च भारियं पव्वइओ हि सि अनगारियं ।
मा वंतं पुणो वि आइए समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: ધન અને પત્નીનો પરિત્યાગ કરીને તું અણગાર વૃત્તિમાં દીક્ષિત થયેલો છે. તેથી વમન કરેલા ભોગોને તું ન પી. તેથી હે ગૌતમ! જરા પણ પ્રમાદ ન કર. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 320 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अवउज्झिय मित्तबंधवं विउलं चेव घनोहसंचयं ।
मा तं बिइयं गवेसए समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: મિત્ર, બંધુ અને વિપુલ ધનરાશિનો સંચય છોડીને ફરી તેની ગવેષણા ન કર. હે ગૌતમ ! સમય માત્ર પણ પ્રમાદ ન કર. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 321 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] न हु जिने अज्ज दिस्सई बहुमए दिस्सई मग्गदेसिए ।
संपइ नेयाउए पहे समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: લોકો કહેશે કે – ) આજે જિનવર તો દેખાતા નથી. જે માર્ગદર્શક છે, તેઓ પણ એકમત દેખાતા નથી. તને આજે ન્યાયમાર્ગ ઉપલબ્ધ છે. તેથી તેથી હે ગૌતમ ! ક્ષણમાત્ર પ્રમાદ ન કર. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 322 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अवसोहिय कंटगापहं ओइण्णो सि पहं महालयं ।
गच्छसि मग्गं विसोहिया समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: કંટક આકીર્ણ માર્ગ છોડીને તું સ્વચ્છ રાજમાર્ગ ઉપર આવી ગયેલ છો. તેથી દૃઢ શ્રદ્ધાથી આ માર્ગે ચાલ. તેથી હે ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 323 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अबले जह भारवाहए मा मग्गे विसमेऽवगाहिया ।
पच्छा पच्छानुतावए समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: નિર્બળ ભારવાહક જેમ વિષમમાર્ગે જઈને પશ્ચાત્તાપ કરે છે, હે ગૌતમ ! તેમ તું તેની માફક વિષમ માર્ગે ન જા, અન્યથા પછી પસ્તાવો થશે. તેથી હે ગૌતમ ! સમય માત્ર પ્રમાદ ન કર. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 324 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तिन्नो हु सि अन्नवं महं किं पुण चिट्ठसि तीरमागओ ।
अभितुर पारं गमित्तए समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: તે મહાસાગરને તો પાર કરી દીધો છે, હવે કિનારા પાસે આવીને કેમ ઊભો છે ? તેને પાર કરવામાં ઉતાવળ કર. હે ગૌતમ ! ક્ષણમાત્ર પણ તું પ્રમાદ ન કર. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 325 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अकलेवरसेणिमुस्सिया सिद्धिं गोयम! लोयं गच्छसि ।
खेमं च सिवं अनुत्तरं समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: તું દેહમુક્ત સિદ્ધત્વને પ્રાપ્ત કરાવનારી ક્ષપક શ્રેણી ઉપર આરૂઢ થઈને ક્ષેમ, શિવ અને અનુત્તર સિદ્ધિલોકને પ્રાપ્ત કરીશ. તેથી હે ગૌતમ ! ક્ષણમાત્ર પણ સમયનો પ્રમાદ ન કર. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 326 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] बुद्धे परिनिव्वुडे चरे गामगए नगरे व संजए ।
संतिमग्गं च बूहए समयं गोयम! मा पमायए ॥ Translated Sutra: બુદ્ધ અને પરિનિવૃત્ત થઈને સંયતભાવથી તું ગામ અને નગરમાં વિચરણ કર. શાંતિમાર્ગની વૃદ્ધિ કર. ક્ષણમાત્ર પ્રમાદ ન કર. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१० द्रुमपत्रक |
Gujarati | 327 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] बुद्धस्स निसम्म भासियं सुकहियमट्ठपओवसोहियं ।
रागं दोसं च छिंदिया सिद्धिगइं गए गोयमे ॥ –त्ति बेमि ॥ Translated Sutra: અર્થ અને પદથી સુશોભિત તથા સુકથિત બુદ્ધની – ભગવંત મહાવીરની વાણીને સાંભળીને, રાગ અને દ્વેષનું છેદન કરીને ગૌતમ સિદ્ધિ ગતિને પ્રાપ્ત થયા. તેમ હું કહું છું. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 328 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] संजोगा विप्पमुक्कस्स अनगारस्स भिक्खुणो ।
आयारं पाउकरिस्सामि आनुपुव्विं सुणेह मे ॥ Translated Sutra: સાંસારિક બંધનોથી રહિત, ગૃહત્યાગી ભિક્ષુના આચારનું હું યથાક્રમે કથન કરીશ. તે તમે હવે મારી પાસેથી સાંભળો. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 329 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जे यावि होइ निव्विज्जे थद्धे लुद्धे अनिग्गहे ।
अभिक्खणं उल्लवई अविनीए अबहुस्सुए ॥ Translated Sutra: જે વિદ્યાહીન છે, અહંકારી, લુબ્ધ, અનિગ્રહ, વારંવાર અસંબદ્ધ બોલનાર છે, તે અબહુશ્રુત છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 330 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अह पंचहिं ठाणेहिं जेहिं सिक्खा न लब्भई ।
थंभा कोहा पमाएणं रोगेणालस्सएण य ॥ Translated Sutra: પાંચ કારણે શિક્ષા પ્રાપ્ત ન થાય – અભિમાન, ક્રોધ, પ્રમાદ, રોગ, આળસ. આ આઠ સ્થાનોમાં વ્યક્તિ શિક્ષાશીલ થાય છે – ૧. હસી મજાક ન કરે, ૨. સદા દાંત રહે, ૩. મર્મોદ્ઘાટન ન કરે, ૪. અશીલ ન હોય, ૫. વિશીલ ન હોય, ૬. અતિલોલુપ ન હોય, ૭. અક્રોધી હોય, ૮. સત્યરત હોય. સૂત્ર સંદર્ભ– ૩૩૦–૩૩૨ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 331 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अह अट्ठहिं ठाणेहिं सिक्खासीले त्ति वुच्चई ।
अहस्सिरे सया दंते न य मम्ममुदाहरे ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૦ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 332 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] नासीले न विसीले न सिया अइलोलुए ।
अकोहणे सच्चरए सिक्खासीले त्ति वुच्चई ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૦ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 333 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अह चउदसहिं ठाणेहिं वट्टमाणे उ संजए ।
अविनीए वुच्चई सो उ निव्वाणं च न गच्छइ ॥ Translated Sutra: ચૌદ સ્થાને વ્યવહાર કરનાર સંયત મુનિ અવિનીત કહેવાય અને તે નિર્વાણ ન પામે. ૧. અભિક્ષ્ણ ક્રોધી હોય. ૨. ક્રોધને લાંબો સમય ટકાવે. ૩. મિત્રતાને ઠુકરાવે. ૪. શ્રુત પામીને અહંકાર કરે. ૫. બીજાનો પાપ પરિક્ષેપી હોય. ૬. મિત્રો પર ક્રોધ કરનાર. ૭. પ્રિય મિત્રોની પણ એકાંતમાં બૂરાઈ કરે છે. ૮. અસંબદ્ધ પ્રલાપ કરે. ૯. દ્રોહી હોય. ૧૦. અભિમાની, | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 334 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अभिक्खणं कोही हवइ पबंधं च पकुव्वई ।
मेत्तिज्जमाणो वमइ सुयं लद्धूण मज्जई ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 335 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अवि पावपरिक्खेवी अवि मित्तेसु कुप्पई ।
सुप्पियस्सावि मित्तस्स रहे भासइ पावगं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 336 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पइण्णवाई दुहिले थद्धे लुद्धे अनिग्गहे ।
असंविभागो अचियत्ते अविनीए त्ति वुच्चई ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 337 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अह पन्नरसहिं ठाणेहिं सुविनीए त्ति वुच्चई ।
नीयावत्ती अचवले अमाई अकुऊहले ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 338 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अप्पं चाहिक्खिवई पबंधं च न कुव्वई ।
मेत्तिज्जमाणो भयई सुयं लद्धं न मज्जई ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 339 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] न य पावपरिक्खेवी न य मित्तेसु कुप्पई ।
अप्पियस्सावि मित्तस्स रहे कल्लाण भासई ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 340 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कलहडमरवज्जए बुद्धे अभिजाइए ।
हिरिमं पडिसंलीणे सुविनीए त्ति वुच्चई ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 341 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] वसे गुरुकुले निच्चं जोगवं उवहाणवं ।
पियंकरे पियंवाई से भिक्खं लद्धुमरिहई ॥ Translated Sutra: સદા ગુરૂકુળમાં રહે, યોગ અને ઉપધાનમાં નિરત છે, પ્રિય કરનાર અને પ્રિયભાષી છે, તે શિક્ષા પ્રાપ્ત કરી શકે | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 342 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा संखम्मि पयं निहियं दुहओ वि विरायइ ।
एवं बहुस्सुए भिक्खू धम्मो कित्ती तहा सुयं ॥ Translated Sutra: જેમ શંખમાં રાખેલ દૂધ પોતાને અને પોતાને આધારના ગુણોને કારણે બંને તરફથી સુશોભિત રહે છે, તે જ રીતે બહુશ્રુત ભિક્ષુમાં ધર્મ, કીર્તિ અને શ્રુત પણ બંને તરફથી સુશોભિત રહે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 343 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा से कंबोयाणं आइन्ने कंथए सिया ।
आसे जवेण पवरे एवं हवइ बहुस्सुए ॥ Translated Sutra: જે પ્રમાણે કંબોજ દેશના અશ્વોમાં કંથક ઘોડા જાતિમાન અને વેગમાં શ્રેષ્ઠ હોય છે, તે પ્રમાણે જ બહુશ્રુત શ્રેષ્ઠ હોય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 344 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहाइण्णसमारूढे सूरे दढपरक्कमे ।
उभओ नंदिघोसेणं एवं हवइ बहुस्सुए ॥ Translated Sutra: જેમ જાતિમાન અશ્વારૂઢ દૃઢ પરાક્રમી શૂરવીર યોદ્ધા, બંને તરફ થનારા નાંદીઘોષથી સુશોભિત થાય છે, તેમજ બહુશ્રુત શોભે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 345 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा करेणुपरिकिन्ने कुंजरे सट्ठिहायणे ।
बलवंते अप्पडिहए एवं हवइ बहुस्सुए ॥ Translated Sutra: જે પ્રકારે હાથણીથી ઘેરાયેલ સાંઈઠ વર્ષનો બળવાન હાથી કોઈથી પરાજિત થતો નથી, તે પ્રમાણે બહુશ્રુત પણ પરાજિત થતો નથી. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 346 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा से तिक्खसिंगे जायखंधे विरायई ।
वसहे जूहाहिवई एवं हवइ बहुस्सुए ॥ Translated Sutra: જેમ તીક્ષ્ણ શીંગડાવાળો, બળવાન સ્કંધવાળો, જૂથાધિપતિ વૃષભ શોભે છે, તેવી રીતે ગણાધિપતિ બહુશ્રુત શોભે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 347 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा से तिक्खदाढे उदग्गे दुप्पहंसए ।
सीहे मियाण पवरे एवं हवइ बहुस्सुए ॥ Translated Sutra: જેમ તીક્ષ્ણ દાઢો વાળો પૂર્ણ યુવા અને દુષ્પરાજેય સિંહ પશુઓમાં શ્રેષ્ઠ હોય છે તેમજ બહુશ્રુત હોય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 348 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा से वासुदेवे संखचक्कगयाधरे ।
अप्पडिहयबले जोहे एवं हवइ बहुस्सुए ॥ Translated Sutra: જેમ શંખ, ચક્ર, ગદાને ધારણ કરનાર વાસુદેવ અપરાજિત બળવાળો યોદ્ધો હોય છે, તેમજ બહુશ્રુત પણ અપરાજિત બળશાળી હોય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 349 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा से चाउरंते चक्कवट्टी महिड्ढिए ।
चउदसरयणाहिवई एवं हवइ बहुस्सुए ॥ Translated Sutra: જેમ મહાન ઋદ્ધિવાન્ ચાતુરંત ચક્રવર્તી ચૌદ રત્નોનો સ્વામી હોય છે, તેમજ બહુશ્રુત પણ ચૌદ પૂર્વોના સ્વામી હોય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 350 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा से सहस्सक्खे वज्जपाणी पुरंदरे ।
सक्के देवाहिवई एवं हवइ बहुस्सुए ॥ Translated Sutra: જેમ સહસ્રાક્ષ, વજ્રપાણી, પુરંદર, શક્ર દેવોનો અધિપતિ હોય છે, તે પ્રમાણે બહુશ્રુત હોય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 351 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा से तिमिरविद्धंसे उत्तिट्ठंते दिवायरे ।
जलंते इव तेएण एवं हवइ बहुस्सुए ॥ Translated Sutra: જેમ અંધકારનાશક ઉદીયમાન સૂર્ય તેજથી બળતો હોય તેવો લાગે, તે પ્રમાણે બહુશ્રુત પણ તેજસ્વી હોય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 352 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा से उडुवई चंदे नक्खत्तपरिवारिए ।
पडिपुन्ने पुण्णमासीए एवं हवइ बहुस्सुए ॥ Translated Sutra: જેમ નક્ષત્રોના પરિવારથી પરિવૃત્ત ચંદ્રમા પૂર્ણિમાએ પરિપૂર્ણ થાય છે, તે પ્રમાણે બહુશ્રુત પણ જ્ઞાનાદિની કળાથી પરિપૂર્ણ થાય. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 353 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा से सामाइयाणं कोट्ठागारे सुरक्खिए ।
नानाधन्नपडिपुन्ने एवं हवइ बहुस्सुए ॥ Translated Sutra: જે પ્રકારે સામાજિક – વ્યાપારી આદિના કોઠાર સુરક્ષિત અને અનેક પ્રકારના ધાન્યોથી પરિપૂર્ણ હોય છે તે પ્રમાણે બહુશ્રુત પણ વિવિધ પ્રકારના શ્રુતથી પરિપૂર્ણ હોય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-११ बहुश्रुतपूज्य |
Gujarati | 354 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा सा दुमाण पवरा जंबू नाम सुदंसणा ।
अनाढियस्स देवस्स एवं हवइ बहुस्सुए ॥ Translated Sutra: અનાદૃતદેવનું સુદર્શના નામે જંબૂવૃક્ષ, જેમ બધા વૃક્ષોમાં શ્રેષ્ઠ હોય છે, તેમ બહુશ્રુત બધા સાધુમાં શ્રેષ્ઠ હોય. |