Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (8151)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१ Gujarati 36 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा हेमंत-गिम्हासु चारए।

Translated Sutra: સાધુ અને સાધ્વીઓને હેમંત અને ગ્રીષ્મઋતુમાં અર્થાત્‌ શિયાળા – ઉનાળામાં વિહાર કરવો કલ્પે છે.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१ Gujarati 37 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा वेरज्ज-विरुद्धरज्जंसि सज्जं गमनं सज्जं आगमनं सज्जं गमनागमनं करेत्तए जो खलु निग्गंथो वा निग्गंथी वा वेरज्ज-विरुद्धरज्जंसि सज्जं गमनं सज्जं आगमनं सज्जं गमनागमनं करेइ, करेंतं वा साइज्जइ, से दुहओ वि अइक्कममाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अनुग्घाइयं।

Translated Sutra: સાધુ અને સાધ્વીઓને વૈરાજ્ય – અરાજક કે વિરોધી રાજ્યમાં શીઘ્ર – જલદી જવું, શીઘ્ર આવવું અને શીઘ્ર જવું કે આવવું એટલે કે આવાગમન કરવું કલ્પતું નથી. જે સાધુ – સાધ્વી વૈરાજ્ય અને વિરોધી રાજ્યમાં જલદી જવું, જલદી આવવું, જલદી આવાગમન કરે છે. તથા શીઘ્ર આવાગમન કરનારાનું અનુમોદન કરે છે. તે બંને અર્થાત્‌ તીર્થંકર અને રાજાની
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१ Gujarati 38 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] निग्गंथं च णं गाहावइकुलं पिंडवायपडियाए अनुप्पविट्ठं केइ वत्थेण वा पडिग्गहेण वा कंबलेण वा पाय-पुंछणेण वा उवनिमंतेज्जा, कप्पइ से सागारकडं गहाय आयरियपायमूले ठवेत्ता दोच्चं पि ओग्गहं अणुन्नवेत्ता परिहारं परिहरित्तए।

Translated Sutra: ગૃહસ્થના ઘરમાં આહારને માટે પ્રવિષ્ટ નિર્ગ્રન્થને જો કોઈ વસ્ત્ર, પાત્ર, કંબલ કે પાદપ્રૌંછન લેવા માટે કહે તો તેને ‘સાકારકૃત’ ગ્રહણ કરી અર્થાત્‌ આગાર રાખીને લે પછી – આચાર્યના ચરણોમાં રાખી પુનઃ તેમની આજ્ઞા લઈ તેને પોતાની પાસે રાખવું અને ઉપયોગ કરવાનું કલ્પે છે.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१ Gujarati 39 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] निग्गंथं च णं बहिया वियारभूमिं वा विहारभूमिं वा निक्खंतं समाणं केइ वत्थेण वा पडिग्गहेण वा कंबलेण वा पायपुंछणेण वा उवनिमंतेज्जा, कप्पइ से सागारकडं गहाय आयरियपायमूले ठवेत्ता दोच्चं पि ओग्गहं अणुन्नवेत्ता परिहारं परिहरित्तए।

Translated Sutra: વિચારભૂમિ (મળ – મૂત્ર વિસર્જન સ્થાન) કે વિહારભૂમિ (સ્વાધ્યાય ભૂમિ)ને માટે ઉપાશ્રયથી બહાર નીકળેલ સાધુને જો કોઈ વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રૌંછન લેવાને માટે કહે તો વસ્ત્ર આદિને ‘સાકારકૃત્‌’ આગાર સહિત ગ્રહણ કરે તેને આચાર્યના ચરણોમાં રાખીને ફરી તેમની આજ્ઞા લઈને તે વસ્ત્રાદિને પોતાની પાસે રાખે અને તેનો ઉપયોગ
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१ Gujarati 40 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] निग्गंथिं च णं गाहावइकुलं पिंडवायपडियाए अनुप्पविट्ठं केइ वत्थेण वा पडिग्गहेण वा कंबलेण वा पायपुंछणेण वा उवनिमंतेज्जा, कप्पइ से सागारकडं गहाय पवत्तिणीपायमूले ठवेत्ता दोच्चं पि ओग्गहं अणुन्नवेत्ता परिहारं परिहरित्तए।

Translated Sutra: ગૃહસ્થના ઘરમાં આહારને માટે પ્રવિષ્ટ નિર્ગ્રન્થીને જો કોઈ વસ્ત્ર, પાત્ર, કંબલ કે પાદપ્રૌંછન લેવાને માટે કહે તો તેને સાકારકૃત્‌ આગાર રાખીને ગ્રહણ કરે. ત્યારપછી પ્રવર્તિનીના ચરણોમાં રાખીને, તેમની ફરી આજ્ઞા લઈને તેને પોતાની પાસે રાખે અને તે વસ્ત્રાદિનો ઉપયોગ કરવાનું તે સાધ્વીને કલ્પે છે.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१ Gujarati 41 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] निग्गंथिं च णं बहिया वियारभूमिं वा विहारभूमिं वा निक्खंतं समाणिं केइ वत्थेण वा पडिग्गहेण वा कंबलेण वा पायपुंछणेण वा उवनिमंतेज्जा, कप्पइ से सागारकडं गहाय पवत्तिणी पायमूले ठवेत्ता दोच्चं पि ओग्गहं अणुन्नवेत्ता परिहारं परिहरित्तए।

Translated Sutra: વિચારભૂમિ કે સ્વાધ્યાય ભૂમિને માટે ઉપાશ્રયની બહાર ગયેલ સાધ્વીને જો કોઈ વસ્ત્રાદિ લેવા માટે કહે તો આગાર રાખી ગ્રહણ કરે પછી પ્રવર્તિની ચરણોમાં રાખી, ફરી આજ્ઞા લઈને તેને પોતાની પાસે રાખે કે ઉપયોગ કરવાનું કલ્પે છે.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१ Gujarati 42 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा राओ वा वियाले वा असनं वा पानं वा खाइमं वा साइमं वा पडिग्गाहेत्तए।

Translated Sutra: સાધુ અને સાધ્વીને રાત્રિમાં કે વિકાલમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ લેવા કલ્પતા નથી.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१ Gujarati 44 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा राओ वा वियाले वा वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा पडिग्गाहेत्तए।

Translated Sutra: સાધુ અને સાધ્વીને રાત્રિમાં કે વિકાલમાં વસ્ત્ર, પાત્ર, કંબલ કે પાદપ્રૌંછનક લેવું કલ્પતુ નથી.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१ Gujarati 46 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा राओ वा वियाले वा अद्धाणगमनं एत्तए।

Translated Sutra: સાધુ – સાધ્વીને રાત્રે કે વિકાલમાં માર્ગમાં ગમન – આગમન કરવું કલ્પતું નથી.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१ Gujarati 48 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथस्स एगाणियस्स राओ वा वियाले वा बहिया वियारभूमिं वा विहारभूमिं वा निक्खमित्तए वा पविसित्तए वा। कप्पइ से अप्पबिइयस्स वा अप्पतइयस्स वा राओ वा वियाले वा बहिया वियारभूमिं वा विहारभूमिं वा निक्खमित्तए वा पविसित्तए वा।

Translated Sutra: એકલા સાધુને રાત્રે કે વિકાલે ઉપાશ્રયથી બહાર વિચારભૂમિમાં કે વિહારભૂમિમાં આવાગમન ન કલ્પે. તેણે એક કે બે નિર્ગ્રન્થોને સાથે લઈને રાત્રે કે વિકાલે ઉપાશ્રયની સીમાથી બહાર વિચારભૂમિમાં કે વિહાર – ભૂમિમાં આવવા કે જવાનું કલ્પે છે. એકલા નહીં..
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१ Gujarati 49 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथीए एगाणियाए राओ वा वियाले वा बहिया वियारभूमिं वा विहारभूमिं वा निक्खमित्तए वा पविसित्तए वा। कप्पइ से अप्पबिइयाए वा अप्पतइयाए वा अप्पचउत्थीए वा राओ वा वियाले वा बहिया वियारभूमिं वा विहारभूमिं वा निक्खमित्तए वा पविसित्तए वा।

Translated Sutra: એકલી સાધ્વીને રાત્રે કે વિકાલે ઉપાશ્રયની બહાર વિચારભૂમિ કે વિહારભૂમિમાં આવાગમન ન કલ્પે. એક, બે કે ત્રણ સાધ્વી સાથે લઈ રાત્રે કે વિકાલે ઉપાશ્રય બહાર વિચાર કે વિહારભૂમિમાં આવાગમન કલ્પે
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१ Gujarati 50 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा पुरत्थिमेणं जाव अंगमगहाओ एत्तए, दक्खिणेणं जाव कोसंबीओ एत्तए, पच्चत्थिमेणं जाव थूणाविसयाओ एत्तए, उत्तरेणं जाव कुणालाविसयाओ एत्तए। एतावताव आरिए खेत्ते। नो से कप्पइ एत्तो बाहिं। तेण परं जत्थ नाणदंसणचरित्ताइं उस्सप्पंति।

Translated Sutra: સાધુ – સાધ્વીને પૂર્વ દિશામાં અંગ – મગધ સુધી, દક્ષિણ દિશામાં કૌશાંબી સુધી, પશ્ચિમ દિશામાં સ્થૂણા દેશ સુધી, ઉત્તર દિશામાં કુણાલ દેશ સુધી જવાનું કલ્પે છે. આટલું જ આર્યક્ષેત્ર છે, તેની બહાર જવું ન કલ્પે. તદુપરાંત જ્યાં જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ થતી હોય ત્યાં વિચરણ કરે. તેમ હું કહું છું.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-२ Gujarati 51 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] उवस्सयस्स अंतो वगडाए सालीणि वा वीहीणि वा मुग्गाणि वा मासाणि वा तिलाणि वा कुलत्थाणि वा गोहूमाणि वा जवाणि वा जवजवाणि वा उक्खिण्णाणि वा विक्खिण्णाणि वा विइकिण्णाणि वा विप्पकिण्णाणि वा, नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अहालंदमवि वत्थए।

Translated Sutra: વર્ણન સંદર્ભ: બૃહત્કલ્પ સૂત્રનો આ બીજો ઉદ્દેશો કહેવાય છે, તેમાં સૂત્ર – ૫૧થી ૮૦ એટલે કે કુલ – ૩૦ સૂત્રો છે. આ ૩૦ સૂત્રોનો અનુવાદ ક્રમશઃ આ પ્રમાણે – અનુવાદ: ઉપાશ્રયના અંદરના ભાગમાં ૧. શાલિ, ૨. વ્રીહિ, ૩. મગ, ૪. અડદ, ૫. તલ, ૬. કુલથ, ૭. ઘઉં, ૮. જવ ૯. જુવાર – સવ્યવસ્થિત રાખેલા હોય કે સ્થાને – સ્થાને રાખેલ હોય કે વિખરાયેલા હોય
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-२ Gujarati 52 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] अह पुण एवं जाणेज्जा–नो उक्खिण्णाइं नो विक्खिण्णाइं नो विइकिण्णाइं नो विप्पकिण्णाइं, रासिकडाणि वा पुंजकडाणि वा भित्तिकडाणि वा कुलियाकडाणि वा लंछियाणि वा मुद्दियाणि वा पिहियाणि वा, कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा हेमंतगिम्हासु वत्थए।

Translated Sutra: જો એમ જાણે કે ઉપાશ્રયમાં શાલિ યાવત્‌ જુવાર ઉત્ક્ષિપ્ત, વિક્ષિપ્ત, વ્યતિકીર્ણ અને વિપ્રકીર્ણ નથી. પરંતુ રાશીકૃત – સરખા ઢગલારૂપે, પુંજકૃત – વ્યવસ્થિત પુંજ – એકત્ર કરેલ, ભિત્તિકૃત – એકતરફ ભીંતે રાખેલ, કુલકિ કૃત – કુંડી આદિમાં રખાયેલ, લાંછિત – ચિહ્ન કરાયેલ, મુદ્રિત – છાણ આદિથી લિંપીત, વિહત – ઢાંકેલ છે. તો ત્યાં
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-२ Gujarati 53 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] अह पुण एवं जाणेज्जा– नो रासिकडाइं नो पुंजकडाइं नो भित्तिकडाइं नो कुलियाकडाइं, कोट्ठाउत्ताणि वा पल्लाउत्ताणि वा मंचाउत्ताणि वा मालाउत्ताणि वा ओलित्ताणि वा लित्ताणि वा लंछियाणि वा मुद्दियाणि वा पिहियाणि वा, कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा वासावासं वत्थए।

Translated Sutra: જો સાધુ – સાધ્વી એમ જાણે કે ઉપાશ્રયમાં શાલિ યાવત્‌ જુવાર રાશિકૃત, પુંજીકૃત, ભિત્તિકૃત કે કુલિકાકૃત નથી. પરંતુ કોઠામાં, પલ્યમાં ભરેલ છે, માંચા ઉપર કે માળા ઉપર સુરક્ષિત છે, માટી કે છાણથી લીંપેલ છે, ઢાંકેલ છે, ચિહ્ન કરેલ છે, મહોર લગાડેલ છે, તો તેને ત્યાં વર્ષાવાસ અર્થાત્‌ ચોમાસું રહેવાનું કલ્પે છે.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-२ Gujarati 64 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा सागारियपिंडं बहिया अनीहडं असंसट्ठं वा संसट्ठं वा पडिग्गाहित्तए।

Translated Sutra: સાધુ – સાધ્વીને સાગારિક પીંડ જે બહાર કઢાયેલ ન હોય, તે અન્ય કોઈના આહારમાં મિશ્રિત કરેલ હોય કે ન હોય પણ લેવાનું કલ્પતુ નથી.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-२ Gujarati 65 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा सागारियपिंडं बहिया अनीहडं असंसट्ठं पडिग्गाहेत्ता।

Translated Sutra: સાધુ – સાધ્વીને સાગારિક પીંડ જે બહાર કઢાયેલ હોય, પરંતુ બીજાના આહારમાં મિશ્રિત ન કરાયેલ હોય તો લેવાનું કલ્પતું નથી.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-२ Gujarati 66 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा सागारियपिंडं बहिया नीहडं असंसट्ठं पडिग्गाहित्तए।

Translated Sutra: સાધુ – સાધ્વીને સાગારિક પીંડ જે ઘરની બહાર પણ લઈ જવાયેલ હોય અને બીજાના આહારમાં મિશ્રિત પણ કરાયેલ હોય તો ગ્રહણ કરવો કલ્પે.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-२ Gujarati 67 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा सागारियपिंडं बहिया नीहडं संसट्ठं पडिग्गाहित्तए।

Translated Sutra: સાધુ – સાધ્વીને જે સાગારિક પીંડ ઘરની બહાર લઈ જવાયેલ હોય, પણ બીજાના આહારમાં મિશ્રિત ન કરાયેલ હોય, તેને મિશ્રિત કરાવવો કલ્પતો નથી.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-२ Gujarati 68 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा सागारियपिंडं बहिया नीहडं असंसट्ठं संसट्ठं करेत्तए जे खलु निग्गंथे वा निग्गंथी वा सागारियपिंडं बहिया नीहडं असंसट्ठं संसट्ठं करेइ करेंतं वा साइज्जइ, से दुहओ वि अइक्कममाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अनुग्घाइयं।

Translated Sutra: જે સાધુ – સાધ્વી ઘરની બહાર લઈ જવાયેલ તથા બીજાના આહારમાં અમિશ્રિત સાગારિક પીંડને મિશ્રિત કરાવે છે, કે કરાવનારનું અનુમોદન કરે છે. ... તે લૌકીક અને લોકોત્તર બંને મર્યાદાનું અતિક્રમણ કરતો ચાતુર્માસિક અનુદ્‌ઘાતિક પ્રાયશ્ચિત્તનો ભાગીદાર થાય છે.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-२ Gujarati 69 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] सागारियस्स आहडिया सागारिएण पडिग्गाहिया, तम्हा दावए नो से कप्पइ पडिग्गाहित्तए।

Translated Sutra: બીજા ઘેરથી આવેલ આહાર સાગારિકે પોતાના ઘેર ગ્રહણ કરેલ હોય અને તેમાંથી આપેતો લેવો ન કલ્પે
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-२ Gujarati 70 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] सागारियस्स आहडिया सागारिएण अपडिग्गाहिया, तम्हा दावए एवं से कप्पइ पडिग्गाहित्तए।

Translated Sutra: બીજા ઘેરથી આવેલા આહારને સાગારિકે પોતાના ઘેર ગ્રહણ ન કરેલ હોય, અને જો આહાર લાવનારો તે આહારમાંથી આપે તો સાધુને લેવો કલ્પે છે.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-२ Gujarati 71 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] सागारियस्स नीहडिया परेण अपडिग्गाहिया, तम्हा दावए नो से कप्पइ पडिग्गाहित्तए।

Translated Sutra: સાગારિકના ઘેરથી બીજે ઘેર લઈ જવાયેલ આહારને તે ગૃહસ્વામીએ જો સ્વીકાર ન કર્યો હોય, તો તે આહારમાંથી કોઈ સાધુને આપે તો તેને લેવો કલ્પતો નથી.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-२ Gujarati 72 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] सागारियस्स नीहडिया परेण पडिग्गाहिया, तम्हा दावए एवं, से कप्पइ पडिग्गाहित्तए।

Translated Sutra: ઉક્ત આહાર ગૃહસ્વામીએ સ્વીકાર કરી લીધો હોય અને તેમાંથી સાધુને આપે તો લેવો કલ્પે છે.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-२ Gujarati 73 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] सागारियस्स अंसियाओ अविभत्ताओ अव्वोच्छिन्नाओ अव्वोगडाओ अनिज्जूढाओ, तम्हा दावए नो से कप्पइ पडिग्गाहित्तए।

Translated Sutra: સાગારિક તથા અન્ય વ્યક્તિનો સંયુક્ત આહારને જો – ૧. વિભાગ નિશ્ચિત ન કરેલ હોય, ૨. વિભાગ ન કરેલ હોય, ૩. સાગારિકનો વિભાગ અલગ નિશ્ચિત ન કરાયો હોય, ૪. વિભાગ બહાર કાઢી અલગ ન કર્યો હોય – આવો આહાર કોઈ સાધુને આપે તો લેવો કલ્પતો નથી.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-२ Gujarati 74 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] सागारियस्स अंसियाओ विभत्ताओ वोच्छिन्नाओ वोगडाओ निज्जूढाओ, तम्हा दावए एवं से कप्पइ पडिग्गाहित्तए।

Translated Sutra: પરંતુ ઉક્ત આહારનો વિભાગ નિશ્ચિત હોય, કરી દીધો હોય, સાગારિકનો વિભાગ નિશ્ચિત હોય, તે વિભાગને બહાર કાઢી લીધો હોય, તો શેષ આહાર કોઈ આપે તો લેવો કલ્પે.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-२ Gujarati 75 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] सागारियस्स पूयाभत्ते उद्देसिए चेइए पाहुडियाए, सागारियस्स उवगरणजाए निट्ठिए निसट्ठे पाडि-हारिए, तं सागारिओ देइ सागारियस्स परिजणो देइ, तम्हा दावए नो से कप्पइ पडिग्गाहित्तए।

Translated Sutra: સાગારિકે પોતાના પૂજ્ય પુરુષોના સન્માન માટે ભોજન દીધું હોય, પૂજ્ય પુરુષો દ્વારા તે આહાર સાગારિકના ઉપકરણોમાં બનાવાયેલ હોય અને પ્રાતિહારિક હોય, એવા આહારમાંથી – ૧. જો સાગારિક કે તેના પરિવારના આપે તો લેવો ન કલ્પે, ૨. સાગારિક કે તેના પરિવારના ન આપે, પણ સાગારિકના પૂજ્ય પુરુષો આપે તો પણ લેવો ન કલ્પે. ઉક્ત આહાર અપ્રાતિહારિક
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-२ Gujarati 76 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] सागारियस्स पूयाभत्ते उद्देसिए चेइए पाहुडियाए, सागारियस्स उवगरणजाए निट्ठिए निसट्ठे पाडि-हारिए, तं नो सागारिओ देइ नो सागारियस्स परिजणो देइ सागारियस्स पूया देइ, तम्हा दावए नो से कप्पइ पडिग्गाहित्तए।

Translated Sutra: જુઓ સૂત્ર ૭૫
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-२ Gujarati 77 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] सागारियस्स पूयाभत्ते उद्देसिए चेइए जाव निसट्ठे अपाडिहारिए, तं सागारिओ देइ सागारियस्स परिजणो देइ, तम्हा दावए नो से कप्पइ पडिग्गाहित्तए।

Translated Sutra: જુઓ સૂત્ર ૭૫
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-२ Gujarati 78 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] सागारियस्स पूयाभत्ते उद्देसिए चेइए पाहुडियाए, सागारियस्स उवगरणजाए निट्ठिए निसट्ठे अपाडि-हारिए, तं नो सागारिओ देइ, नो सागारियस्स परिजनो देइ, सागारियस्स पूया देइ तम्हा दावए एवं से कप्पइ पडिग्गाहित्तए।

Translated Sutra: જુઓ સૂત્ર ૭૫
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-२ Gujarati 79 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा इमाइं पंच वत्थाइं धारित्तए वा परिहरित्तए वा, तं जहा–जंगिए, भंगिए, साणए पोत्तए तिरीडपट्टे नाम पंचमे।

Translated Sutra: સાધુ – સાધ્વીને પાંચ પ્રકારના વસ્ત્રો રાખવા કે તેનો ઉપયોગ કરવો કલ્પે છે – મંગિક, ભંગિક, શાણક, પોતક, તિરિપટ્ટક.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-२ Gujarati 80 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा इमाइं पंच रयहरणाइं धारित्तए वा परिहरित्तए वा, तं जहा–उण्णिए उट्टिए साणए वच्चापिच्चिए मुंजापिच्चिए नाम पंचमे।

Translated Sutra: સાધુ – સાધ્વીને આ પાંચ પ્રકારના રજોહરણ રાખવા કે તેનો ઉપયોગ કરવો કલ્પે – ઔર્ણિક, ઔષ્ટ્રિક, શાણક, વચ્ચાચિપ્પક અને મુંજચિપ્પક (કોઈ ઘાસ વિશેષ).
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 81 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाणं निग्गंथीणं उवस्सयंसि चिट्ठित्तए वा निसीइत्तए वा तुयट्टित्तए वा निद्दाइत्तए वा पयलाइत्तए वा, असनं वा पानं वा खाइमं वा साइमं वा आहारमाहारेत्तए, उच्चारं वा पासवणं वा खेलं वा सिंघाणं वा परिट्ठवेत्तए, सज्झायं वा करेत्तए, ज्झाणं वा ज्झाइत्तए, काउस्सग्गं वा ठाणं ठाइत्तए।

Translated Sutra: વર્ણન સંદર્ભ: બૃહત્કલ્પ સૂત્રના આ ત્રીજા ઉદ્દેશામાં સૂત્ર – ૮૧થી ૧૧૦ એટલે કે કુલ – ૩૦ સૂત્રો છે. તેનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે – અનુવાદ: સાધુને – સાધ્વીઓને ઉપાશ્રયમાં ઊભું રહેવું, બેસવું, સૂવું, નિદ્રા લેવી, ઊંઘી જવું, અશન, પાન, ખાદિમ, સ્વાદિમનો આહાર કરવો. મળ – મૂત્ર – કફ – નાકના મેલનો ત્યાગ કરવો, સ્વાધ્યાય કરવો,
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 82 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथीणं निग्गंथाणं उवस्सयंसि चिट्ठित्तए वा जाव काउस्सगं वा ठाणं ठाइत्तए।

Translated Sutra: એ રીતે સાધ્વીને, સાધુના ઉપાશ્રયમાં ન કલ્પે.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 83 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथीणं सलोमाइं चम्माइं अहिट्ठित्तए।

Translated Sutra: સાધ્વીને રોમ રહિત ચર્મ ઉપર બેસવું ન કલ્પે.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 84 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाणं सलोमाइं चम्माइं अहिट्ठित्तए से वि य परिभुत्ते नो चेव णं अपरिभुत्ते, पाडिहारिए नो चेव णं अपाडिहारिए, से वि य एगराइए नो चेव णं अनेगराइए।

Translated Sutra: સાધુને રોમ રહિત ચર્મનો ઉપયોગ કલ્પે છે, પણ તે ચર્મ ઉપયોગમાં લેવાયેલ હોય, નવું ન હોય, પાછું દેવાનું હોય, કેવળ એક રાત્રિમાં ઉપયોગ કરવાને માટે લવાય પણ અનેક રાત્રિના ઉપયોગ માટે ન લવાય.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 85 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा कसिणाइं चम्माइं धारित्तए वा परिहरित्तए वा।

Translated Sutra: સાધુ – સાધ્વીને અખંડ ચર્મ રાખવું કે ઉપયોગ કરવાનું કલ્પતુ નથી.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 86 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अकसिणाइं चम्माइं धारित्तए वा परिहरित्तए वा।

Translated Sutra: પણ ચર્મખંડ રાખવું કે ઉપયોગ કરવું કલ્પે છે.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 87 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा कसिणाइं वत्थाइं धारित्तए वा परिहरित्तए वा। कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अकसिणाइं वत्थाइं धारित्तए वा परिहरित्तए वा।

Translated Sutra: સાધુ – સાધ્વીને અખંડ વસ્ત્રો રાખવા કે ઉપયોગ કરવાનું કલ્પતુ નથી. પણ ખંડિત – ટૂકડા કરેલા વસ્ત્રો રાખવા કે ઉપયોગ કરવાનું કલ્પે છે.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 88 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अभिन्नाइं वत्थाइं धारित्तए वा परिहरित्तए वा। कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा भिन्नाइं वत्थाइं धारित्तए वा परिहरित्तए वा।

Translated Sutra: સાધુ – સાધ્વીને અભિન્ન વસ્ત્રો રાખવા કે ઉપયોગ કરવાનું કલ્પતુ નથી. સાધુ – સાધ્વીને ભિન્ન વસ્ત્રોને રાખવા કે ઉપયોગમાં લેવાનું કલ્પે છે.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 89 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाणं उग्गहणंतगं वा उग्गहपट्टगं वा धारित्तए वा परिहरित्तए वा।

Translated Sutra: સાધુને અવગ્રહાનંતક અને અવગ્રહપટ્ટક રાખવા કે ઉપયોગ કરવાનું ન કલ્પે.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 90 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथीणं उग्गहणंतगं वा उग्गहपट्टगं वा धारित्तए वा परिहरित्तए वा।

Translated Sutra: સાધ્વીને અવગ્રહાનંતક અને અવગ્રહપટ્ટક રાખવો અને ઉપયોગ કરવાનું કલ્પે છે.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 91 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] निग्गंथीए य गाहावइकुलं पिंडवायपडियाए अनुप्पविट्ठाए चेलट्ठे समुप्पज्जेज्जा, नो से कप्पइ अप्पणो नीसाए चेलं पडिग्गाहित्तए, कप्पइ से पवत्तिणीनीसाए चेलं पडिग्गाहित्तए। नो तत्थ पवत्तिणी सामाणा सिया, जे तत्थ सामाणे आयरिए वा उवज्झाए वा पवत्ती वा थेरे वा गणी वा गणहरे वा गणावच्छेइए वा, जं चण्णं पुरओ कट्टु विहरइ कप्पइ से तन्नीसाए चेलं पडिग्गाहित्तए।

Translated Sutra: ગૃહસ્થના ઘેર આહારને માટે ગયેલ સાધ્વીને જો વસ્ત્રની આવશ્યકતા હોય તો પોતાની નિશ્રાથી વસ્ત્ર લેવું ન કલ્પે પણ પ્રવર્તિનીની નિશ્રાએ વસ્ત્ર લેવું કલ્પે છે. જો ત્યાં પ્રવર્તિની વિદ્યમાન ન હોય તો... આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણી, ગણધર કે ગણાવચ્છેદક હોય અથવા જેની મુખ્યતામાં વિચરતી હોય, તેની નિશ્રાએ લેવું
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 92 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] निग्गंथस्स तप्पढमयाए संपव्वयमाणस्स कप्पइ रयहरण गोच्छग पडिग्गहमायाए तिहिं कसिणेहिं वत्थेहिं आयाए संपव्वइत्तए। से य पुव्वोवट्ठविए सिया, एवं से नो कप्पइ रयहरण गोच्छग पडिग्गहमायाए तिहिं कसिणेहिं वत्थेहिं आयाए संपव्वइत्तए, कप्पइ से अहापरिग्गहियाइं वत्थाइं गहाय आयाए संपव्वइत्तए।

Translated Sutra: ગૃહવાસનો ત્યાગ કરી સર્વ પ્રથમ પ્રવ્રજિત થનાર સાધુને રજોહરણ, ગુચ્છા, પાત્ર તથા ત્રણ અખંડ વસ્ત્ર લઈને પ્રવ્રજિત થવું કલ્પે. જો તે પહેલાં દીક્ષિત થઈ ચૂકેલ હોય તો તેને રજોહરણ, ગુચ્છા, પાત્ર, ગણ, અખંડ વસ્ત્ર લઈ પ્રવ્રજિત થવું કલ્પતું નથી, પરંતુ પૂર્વગૃહીત વસ્ત્રો લઈને પ્રવ્રજિત થવું કલ્પે છે, પરંતુ –
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 93 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] निग्गंथीए णं तप्पढमयाए संपव्वयमाणीए कप्पइ रयहरण गोच्छग पडिग्गहमायाए चउहिं कसिणेहिं वत्थेहिं आयाए संपव्वइत्तए। सा य पुव्वोवट्ठविया सिया, एवं से नो कप्पइ रयहरण गोच्छग पडिग्गहमायाए चउहिं कसिणेहिं वत्थेहिं आयाए संपव्वइत्तए, कप्पइ से अहापरिग्गहियाइं वत्थाइं गहाय आयाए संपव्वइत्तए।

Translated Sutra: જો સાધ્વી માટે આ સૂત્ર વિચારીએ તો ફર્ક માત્ર એટલો કે – ચાર અખંડ વસ્ત્રો કહેવા, બાકી સૂત્રપાઠ ઉપર મુજબ જાણવો.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 94 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा पढमसमोसरणुद्देसपत्ताइं चेलाइं पडिग्गाहित्तए।

Translated Sutra: સાધુ – સાધ્વીને પહેલાં સમોસરણ – (વર્ષાવાસમાં) વસ્ત્ર ગ્રહણ કરવા ન કલ્પે, બીજા સમોસરણમાં – (ચોમાસા પછી) લેવા કલ્પે.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 95 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अहाराइणियाए चेलाइं पडिग्गाहित्तए।

Translated Sutra: સાધુ – સાધ્વીઓને ચારિત્ર પર્યાયના ક્રમથી – વસ્ત્ર ગ્રહણ કરવા કલ્પે છે.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 96 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अहाराइणियाए सेज्जा-संथारए पडिग्गाहित्तए।

Translated Sutra: સાધુ – સાધ્વીઓને ચારિત્ર પર્યાયના ક્રમથી – શય્યા – સંસ્તારક ગ્રહણ કરવા કલ્પે છે.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 97 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अहाराइणियाए किइकम्मं करेत्तए।

Translated Sutra: સાધુ – સાધ્વીઓને ચારિત્ર પર્યાયના ક્રમથી – વંદન કરવાનું કલ્પે છે.
BruhatKalpa બૃહત્કલ્પસૂત્ર Ardha-Magadhi

उद्देशक-३ Gujarati 98 Sutra Chheda-02 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अंतरगिहंसि चिट्ठित्तए वा निसीइत्तए वा तुयट्टित्तए वा निद्दाइत्तए वा पयलाइत्तए वा, असनं वा पानं वा खाइमं वा साइमं वा आहारमाहारेत्तए, उच्चारं वा पासवणं वा खेलं वा सिंघाणं वा परिट्ठवेत्तए, सज्झायं वा करेत्तए, ज्झाणं वा ज्झाइत्तए, काउस्सग्गं वा ठाणं ठाइत्तए। अह पुण एवं जाणेज्जा–वाहिए जराजुण्णे तवस्सी दुब्बले किलंते मुच्छेज्ज वा पवडेज्ज वा, एवं से कप्पइ अंतरगिहंसि चिट्ठित्तए वा जाव काउस्सग्गं वा ठाणं ठाइत्तए।

Translated Sutra: સાધુ – સાધ્વીઓને ગૃહસ્થના ઘરમાં – રોકાવું, બેસવું, સૂવું, નિદ્રા લેવી, ઊંઘવું, અશન – પાન – ખાદિમ – સ્વાદિમ આહાર કરવો, મળ – મૂત્ર – કફ – બળખા પરઠવવા, સ્વાધ્યાય – ધ્યાન કરવું, કાયોત્સર્ગમાં રહેવું ન કલ્પે. અહીં આ વિશેષ જાણવું કે સાધુ વ્યાધિગ્રસ્ત, વૃદ્ધ, તપસી, દુર્બળ, થાકેલ કે ગભરાયેલ હોય તે કદાચ મૂર્ચ્છિત થઈને પડે
Showing 651 to 700 of 8151 Results