Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (2582)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-११

उद्देशक-११ काल Gujarati 522 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तए णं तं महब्बलं कुमारं अम्मापियरो अन्नया कयाइ सोभणंसि तिहि-करण-दिवस-नक्खत्त-मुहुत्तंसि ण्हायं कयबलिकम्मं कयकोउय-मंगल-पायच्छित्तं सव्वालंकारविभूसियं पमक्खणग-ण्हाण-गीय-वाइय-पसाहण-अट्ठंगतिलग-कंकण-अविहवबहुउवणीयं मंगलसुजंपिएहि य वरकोउय-मंगलोवयार-कयसंतिकम्मं सरिसियाणं सरियत्ताणं सरिव्वयाणं सरिसलावण्ण-रूव-जोव्वण-गुणोववेयाणं विणीयाणं कयकोउय-मंगलपायच्छित्ताणं सरिसएहिं रायकुलेहिंतो आणिल्लियाणं अट्ठण्हं रायवरकन्नाणं एगदिवसेनं पाणिं गिण्हाविंसु। तए णं तस्स महाबलस्स कुमारस्स अम्मापियरो अयमेयारूवं पीइदाणं दलयंति, तं जहा–अट्ठ हिरण्णकोडीओ, अट्ठ सुवण्णकोडीओ,

Translated Sutra: ત્યારપછી મહાબલકુમારના માતા – પિતા અન્ય કોઈ દિવસે તે શુભ તિથિ – કરણ – દિવસ – નક્ષત્ર – મુહૂર્ત્તમાં સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક – મંગલ – પ્રાયશ્ચિત્ત કરી, સર્વાલંકારથી વિભૂષિત થઈ, પછી સૌભાગ્યવંતી સ્ત્રીઓ દ્વારા અભ્યંગન, સ્નાન, ગીત, વાજિંત્ર, મંડન, આઠ અંગો પર તિલક, કંકણ, દહીં – અક્ષતાદિ મંગલ, મંગલગીત – માંગલિક
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१२

उद्देशक-२ जयंति Gujarati 536 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तए णं सा जयंती समणोवासिया समणस्स भगवओ महावीरस्स अंतियं धम्मं सोच्चा निसम्म हट्ठतुट्ठा समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी– कहन्नं भंते! जीवा गरुयत्तं हव्वमागच्छंति? जयंती! पाणाइवाएणं मुसावाएणं अदिन्नादानेणं मेहुणेणं परिग्गहेणं कोह-मान-माया-लोभ-पेज्ज-दोस-कलह-अब्भक्खाण-पेसुन्न-परपरिवाय-अरतिरति-मायामोस-मिच्छादंसणसल्लेणं–एवं खलु जयंती! जीवा गरुयत्तं हव्वमागच्छंति। कहन्नं भंते! जीवा लहुयत्तं हव्वमागच्छंति? जयंती! पाणाइवायवेरमणेणं मुसावायवेरमणेणं अदिन्नादानवेरमणेणं मेहुणवेरमणेणं परिग्गह-वेरमणेणं कोह-मान-माया-लोभ- पेज्ज-दोस-

Translated Sutra: જુઓ સૂત્ર ૫૩૪
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१२

उद्देशक-६ राहु;उद्देशक-७ लोक Gujarati 551 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कति णं भंते! पुढवीओ पन्नत्ताओ? गोयमा! सत्त पुढवीओ पन्नत्ताओ, जहा पढमसए पंचमउद्देसए तहेव आवासा ठावेयव्वा जाव अनुत्तरविमानेत्ति जाव अप-राजिए सव्वट्ठसिद्धे। अयन्नं भंते! जीवे इमीसे रयणप्पभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु एगमेगंसि निरयावासंसि पुढवि-काइयत्ताए जाव वणस्सइकाइयत्ताए, नरगत्ताए, नेरइयत्ताए उववन्नपुव्वे? हंता गोयमा! असइं, अदुवा अनंतखुत्तो। सव्वजीवा वि णं भंते! इमीसे रयणप्पभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु एगमेगंसि निरयावासंसि पुढविकाइयत्ताए जाव वणस्सइकाइयत्ताए, नरगत्ताए, नेरइयत्ताए उववन्नपुव्वे? हंता गोयमा! असइं, अदुवा अनंतखुत्तो। अयन्नं

Translated Sutra: ભગવન્‌ ! પૃથ્વી કેટલી છે ? ગૌતમ ! સાત. જેમ પહેલા શતકમાં પાંચમા ઉદ્દેશકમાં કહ્યું, તેમજ નરકાદિના આવાસો કહેવા. આ રીતે પાંચે અનુત્તર વિમાનોમાં અપરાજિત, સર્વાર્થસિદ્ધ મહા વિમાન સુધી કહેવું. ભગવન્‌ ! શું આ જીવ, આ રત્નપ્રભા પૃથ્વીમાં ત્રીસ લાખ નરકાવાસોમાં પ્રત્યેક નરકાવાસમાં પૃથ્વીકાયિક પણે યાવત્‌ વનસ્પતિકાયિકપણે,
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१३

उद्देशक-१ पृथ्वी Gujarati 563 Gatha Ang-05 View Detail
Mool Sutra: [गाथा] १. पुढवी २. देव ३. मणंतर, ४. पुढवी ५. आहारमेव ६. उववाए । ७. भासा ८,९. कम्मणगारे, केयाघडिया १. समुग्घाए ॥

Translated Sutra: એક ગાથા દ્વારા આ તેરમાં શતકના દશ ઉદ્દેશાઓ જણાવે છે, તે આ – પૃથ્વી, દેવ, અનંતર, પૃથ્વી, આહાર, ઉપપાત, ભાષા, કર્મ, અનગારમાં કેયાઘટિકા, સમુદ્‌ઘાત.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१३

उद्देशक-२ देव Gujarati 567 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कतिविहा णं भंते! देवा पन्नत्ता? गोयमा! चउव्विहा देवा पन्नत्ता, तं जहा–भवनवासी, वाणमंतरा, जोइसिया, वेमाणिया। भवनवासी णं भंते! देवा कतिविहा पन्नत्ता? गोयमा! दसविहा पन्नत्ता, तं जहा–असुरकुमारा–एवं भेओ जहा बितियसए देवुद्देसए जाव अपराजिया, सव्वट्ठसिद्धगा। केवतिया णं भंते! असुरकुमारावाससयसहस्सा पन्नत्ता? गोयमा! चोयट्ठिं असुरकुमारावाससयसहस्सा पन्नत्ता। ते णं भंते! किं संखेज्जवित्थडा? असंखेज्जवित्थडा? गोयमा! संखेज्जवित्थडा वि, असंखेज्जवित्थडा वि। चोयट्ठीए णं भंते! असुरकुमारावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु असुरकुमारावासेसु एग-समएणं केवतिया असुर-कुमारा उववज्जंति

Translated Sutra: ભગવન્‌ ! દેવો કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર પ્રકારે છે – ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક. ભગવન્‌ ! ભવનવાસી દેવો કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેદે. અસુરકુમારાદિ, જેમ બીજા શતકમાં દેવ ઉદ્દેશકમાં કહ્યા, તેમ સર્વાર્થસિદ્ધક સુધી જાણવા. ભગવન્‌ ! અસુરકુમારાવાસ કેટલા લાખ છે ? ગૌતમ ! ૬૪ – લાખ છે. ભગવન્‌ ! તે સંખ્યાત વિસ્તૃત છે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१३

उद्देशक-४ पृथ्वी Gujarati 570 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] रयणप्पभापुढविनेरइया णं भंते! केरिसयं पुढविफासं पच्चणुब्भवमाणा विहरंति? गोयमा! अनिट्ठं जाव अमणामं। एवं जाव अहेसत्तमपुढविनेरइया। एवं आउफासं, एवं जाव वणस्सइफासं।

Translated Sutra: સૂત્ર– ૫૭૦. ભગવન્‌ ! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક, કેવો પૃથ્વીસ્પર્શ અનુભવતા વિચરે છે ? ગૌતમ ! તેઓ અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, અમણામ સ્પર્શને અનુભવે છે. એ રીતે અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક સુધી કહેવું, એ રીતે અપ્‌કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાયનો પ્રતિકુળ સ્પર્શ કહેવો. સૂત્ર– ૫૭૧. ભગવન્‌ ! રત્નપ્રભા પૃથ્વી, બીજી શર્કરાપ્રભા
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१३

उद्देशक-४ पृथ्वी Gujarati 575 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] किमियं भंते! लोएत्ति पवुच्चइ? गोयमा! पंचत्थिकाया, एस णं एवतिए लोएत्ति पवुच्चइ, तं जहा–धम्मत्थिकाए, अधम्मत्थिकाए आगासत्थिकाए, जीवत्थिकाए, पोग्गलत्थिकाए। धम्मत्थिकाएणं भंते! जीवाणं किं पवत्तति? गोयमा! धम्मत्थिकाएणं जीवाणं आगमन-गमन-भासुम्मेस-मनजोग-वइजोग-कायजोगा, जे यावण्णे तहप्पगारा चला भावा सव्वे ते धम्मत्थिकाए पवत्तंति। गइलक्खणे णं धम्मत्थिकाए। अधम्मत्थिकाएणं भंते! जीवाणं किं पवत्तति? गोयमा! अधम्मत्थिकाएणं जीवाणं ठाण-निसीयण-तुयट्टण, मणस्स य एगत्तीभावकरणता, जे यावण्णे तहप्पगारा थिरा भावा सव्वे ते अधम्मत्थिकाए पवत्तंति। ठाणलक्खणे णं अधम्मत्थिकाए। आगासत्थिकाएणं

Translated Sutra: સૂત્ર– ૫૭૫. ભગવન્‌ ! આ ‘લોક’ શું કહેવાય છે ? ગૌતમ ! પંચાસ્તિકાયના સમૂહરૂપ આ લોક કહેવાય છે. તે આ – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્‌ગલાસ્તિકાય. ભગવન્‌ ! ધર્માસ્તિકાયથી જીવોની શું પ્રવૃત્તિ છે ? ગૌતમ ! ધર્માસ્તિકાયથી જીવોનું આગમન, ગમન, ભાષા, ઉન્મેષ, મનોયોગ, વચનયોગ અને કાયયોગ પ્રવૃત્તિ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१३

उद्देशक-४ पृथ्वी Gujarati 578 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] एगे भंते! धम्मत्थिकायपदेसे केवतिएहिं धम्मत्थिकायपदेसेहिं पुट्ठे? गोयमा! जहन्नपदे तिहिं, उक्कोसपदे छहिं। केवतिएहिं अधम्मत्थिकायपदेसेहिं पुट्ठे? जहन्नपदे चउहिं, उक्कोसपदे सत्तहिं। केवतिएहिं आगासत्थिकायपदेसेहिं पुट्ठे? सत्तहिं। केवतिएहिं जीवत्थिकायपदेसेहिं पुट्ठे? अनंतेहिं। केवतिएहिं पोग्गलत्थिकायप-देसेहिं पुट्ठे? अनंतेहिं। केवतिएहिं अद्धासमएहिं पुट्ठे? सिय पुट्ठे सिय नो पुट्ठे, जइ पुट्ठे नियमं अनंतेहिं। एगे भंते! अधम्मत्थिकायपदेसे केवतिएहिं धम्मत्थिकायपदेसेहिं पुट्ठे? गोयमा! जहन्नपदे चउहिं, उक्कोसपदे सतहिं। केवतिएहिं अधम्मत्थिकायपदेसेहिं

Translated Sutra: સૂત્ર– ૫૭૮. ભગવન્‌ ! ધર્માસ્તિકાયનો એક પ્રદેશ કેટલા ધર્માસ્તિકાય પ્રદેશો વડે સ્પૃષ્ટ છે ? ગૌતમ ! જઘન્યપદે ત્રણ પ્રદેશોને અને ઉત્કૃષ્ટથી છ પ્રદેશોને સ્પર્શે છે. ભગવન્‌ ! ધર્માસ્તિકાયનો એક પ્રદેશ કેટલા અધર્માસ્તિકાય પ્રદેશથી સ્પૃષ્ટ છે ? ગૌતમ ! જઘન્યથી ચાર, ઉત્કૃષ્ટથી સાત. કેટલા આકાશાસ્તિકાય પ્રદેશથી સ્પૃષ્ટ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१३

उद्देशक-४ पृथ्वी Gujarati 580 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जत्थ णं भंते! एगे धम्मत्थिकायपदेसे ओगाढे, तत्थ केवतिया धम्मत्थिकायपदेसा ओगाढा? नत्थि एक्को वि। केवतिया अधम्मत्थिकायपदेसा ओगाढा? एक्को। केवतिया आगासत्थिकाय-पदेसा ओगाढा? एक्को। केवतिया केवतिया जीवत्थिकायपदेसा ओगाढा? अनंता। केवतिया पोग्गलत्थिकायपदेसा ओगाढा? अनंता। केवतिया अद्धासमय ओगाढा? सिय ओगाढा, सिय नो ओगाढा, जइ ओगाढा अनंता। जत्थ णं भंते! एगे अधम्मत्थिकायपदेसे ओगाढे तत्थ केवतिया धम्मत्थिकायपदेसा ओगाढा? एक्को। केवतिया अधम्मत्थिकायपदेसा? नत्थि एक्को वि। सेसं जहा धम्मत्थिकायस्स। जत्थ णं भंते! एगे आगासत्थिकायपदेसे ओगाढे तत्थ केवतिया धम्मत्थिकायपदेसा

Translated Sutra: ભગવન્‌ ! જ્યાં ધર્માસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય, ત્યાં ધર્માસ્તિકાયના બીજા કેટલા પ્રદેશ અવગાઢ હોય ? ગૌતમ ! એકપણ નહીં. કેટલા અધર્માસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ ! એક. કેટલા આકાશાસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ ! એક. કેટલા જીવાસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ ! અનંતા. કેટલા અદ્ધા સમય અવગાઢ હોય ? કદાચિત્‌ અવગાઢ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१३

उद्देशक-४ पृथ्वी Gujarati 581 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] एयंसि णं भंते! धम्मत्थिकाय-अधम्मत्थिकाय-आगासत्थिकायंसि चक्किया केई आसइत्तए वा सइत्तए वा चिट्ठित्तए वा निसीयत्तए वा तुयट्टित्तए वा? नो इणट्ठे समट्ठे, अनंता पुणत्थ जीवा ओगाढा। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–एयंसि णं धम्मत्थिकाय-अधम्मत्थिकाय-आगासत्थिकायंसि नो चक्किया केई आसइत्तए वा सइत्तए वा चिट्ठित्तए वा निसीयत्तए वा तुयट्टित्तए वा अनंता पुणत्थ जीवा ओगाढा? गोयमा! से जहानामए कूडागारसाला सिया–दुहओ लित्ता गुत्ता गुत्तदुवारा णिवाया निवायगंभीरा। अह णं केई पुरिसे पदो-वसहस्सं गहाय कूडागारसालाए अंतो-अंतो अनुप्पविसइ, अनुप्पविसित्ता तीसे कूडागारसालाए सव्वतो

Translated Sutra: ભગવન્‌ ! આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયમાં કોઈ બેસવા, રહેવા, નિષદ્યા કરવા, સૂવા માટે સમર્થ થાય ? ના, આ અર્થ સમર્થ નથી. ત્યાં અનંતા જીવો અવગાઢ હોય છે. ભગવન્‌ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! જેમ કોઈ કૂટાગારશાળા હોય, જે બંને તરફથી લિપ્ત હોય, ગુપ્ત હોય, ગુપ્તદ્વાર હોય, ઇત્યાદિ જેમ રાયપ્પસેણઈયમાં કહ્યું યાવત્‌ દ્વારના
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१३

उद्देशक-६ उपपात Gujarati 586 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कहि णं भंते! चमरस्स असुरिंदस्स असुरकुमाररन्नो चमरचंचे नामं आवासे पन्नत्ते? गोयमा! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणे णं तिरियमसंखेज्जे दीवसमुद्दे–एवं जहा बितियसए सभाउद्देसए वत्तव्वया सच्चेव अपरिसेसा नेयव्वा। तीसे णं चमरचंचाए रायहानीए दाहिणपच्चत्थिमे णं छक्कोडिसए पणपन्नं च कोडीओ पणतीसं च सय सहस्साइं पन्नासं च सहस्साइं अरुणोदगसमुद्दं तिरियं वीइवइत्ता, एत्थ णं चमरस्स असुरिंदस्स असुरकुमाररन्नो चमरचंचे नामं आवासे पन्नत्ते–चउरासीइं जोयणसहस्साइं आयामविक्खंभेणं, दो जोयणसयसहस्सा पन्नट्ठिं च सहस्साइं छच्च बत्तीसे जोयणसए किंचि विसेसाहिए परिक्खेवेणं।

Translated Sutra: ભગવન્‌ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરનો ચમરચંચા નામે આવાસ ક્યાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણમાં તિર્છા અસંખ્ય દ્વીપસમુદ્ર ગયા પછી૦ આદિ જેમ શતક – ૨માં સભા ઉદ્દેશકની વક્તવ્યતા છે, તે સંપૂર્ણ જાણવી. વિશેષ એ કે – અહી ઉત્પાત પર્વતનું નામ તિગિચ્છકૂટ છે, ચમરચંચા રાજધાની છે, ચમરચંચ નામે આવાસપર્વત છે અને
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१३

उद्देशक-७ भाषा Gujarati 592 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कतिविहे णं भंते! काये पन्नत्ते? गोयमा! सत्तविहे काये पन्नत्ते, तं जहा–ओरालिए, ओरालियमीसए, वेउव्विए, वेउव्विय-मीसए, आहारए, आहारगमीसए, कम्मए। कतिविहे णं भंते! मरणे पन्नत्ते? गोयमा! पंचविहे मरणे पन्नत्ते, तं जहा–आवीचियमरणे, ओहिमरणे, आतियंतियमरणे, बालमरणे, पंडियमरणे। आवीचियमरणे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा–दव्वावीचियमरणे, खेत्तावीचियमरणे, कालावीचियमरणे, भवावीचियमरणे, भावावीचियमरणे। दव्वावीचियमरणे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! चउव्विहे पन्नत्ते, तं जहा– नेरइयदव्वावीचियमरणे, तिरिक्खजोणियदव्वावीचिय-मरणे, मनुस्सदव्वावीचियमरणे,

Translated Sutra: ભગવન્‌ ! મરણ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ – આવીચિક મરણ, અવધિ મરણ, આત્યંતિક મરણ, બાળ મરણ અને પંડિત મરણ. આવીચિક મરણ કેટલા ભેદે ? ગૌતમ ! પાંચ ભેદે – દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવથી. આવીચિક મરણ. ભગવન્‌ ! દ્રવ્યાવીચિક મરણ કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર ભેદે – નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, અને દેવ – દ્રવ્યાવીચિક મરણ. ભગવન્‌
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१४

उद्देशक-२ उन्माद Gujarati 600 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कतिविहे णं भंते! उम्मादे पन्नत्ते? गोयमा! दुविहे उम्मादे पन्नत्ते, तं जहा–जक्खाएसे य, मोहणिज्जस्स य कम्मस्स उदएणं। तत्थ णं जे से जक्खाएसे से णं सुहवेयणतराए चेव सुहविमोयणतराए चेव। तत्थ णं जे से मोहणिज्जस्स कम्मस्स उदएणं से णं दुहवेयणतराए चेव दुहविमोयणतराए चेव। नेरइयाणं भंते! कतिविहे उम्मादे पन्नत्ते? गोयमा! दुविहे उम्मादे पन्नत्ते, तं जहा–जक्खाएसे य, मोहणिज्जस्स य कम्मस्स उदएणं। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–नेरइयाणं दुविहे उम्मादे पन्नत्ते, तं जहा–जक्खाएसे य, मोहणिज्जस्स य कम्मस्स उदएणं? गोयमा! देवे वा से असुभे पोग्गले पक्खिवेज्जा, से णं तेसिं असुभाणं पोग्गलाणं

Translated Sutra: સૂત્ર– ૬૦૦. ભગવન્‌ ! ઉન્માદ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે – યક્ષાવેશથી અને મોહનીયકર્મના ઉદયથી. તેમાં જે યક્ષાવેશ છે, તે સુખે વેદાય છે અને સુખે છોડાવાય છે. તેમાં જે મોહનીય કર્મના ઉદયથી છે, તે દુઃખથી વેદાય છે અને દુઃખથી છોડાવાય છે. ભગવન્‌ ! નારક જીવોમાં કેટલા ભેદે ઉન્માદ છે ? ગૌતમ ! બે ભેદે – યક્ષાવેશથી અને મોહનીયકર્મ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१४

उद्देशक-३ शरीर Gujarati 604 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] अत्थि णं भंते! नेरइयाणं सक्कारे इ वा? सम्माणे इ वा? किइकम्मे इ वा? अब्भुट्ठाणे इ वा? अंजलिपग्गहे इ वा? आसनाभिग्गहे इ वा? आसनानुप्पदाणे इ वा? एतस्स पच्चुग्गच्छणया? ठियस्स पज्जुवासणया? गच्छंतस्स पडिसंसाहणया? नो इणट्ठे समट्ठे। अत्थि णं भंते! असुरकुमाराणं सक्कारे इ वा? सम्माणे इ वा जाव गच्छंतस्स पडिसंसाहणया वा? हंता अत्थि। एवं जाव थणियकुमाराणं। पुढविकाइयाणं जाव चउरिंदियाणं–एएसिं जहा नेरइयाणं। अत्थि णं भंते! पंचिंदियतिरिक्खजोणियाणं सक्कारे इ वा जाव गच्छंतस्स पडिसंसाहणया वा? हंता अत्थि। नो चेव णं आसणाभिग्गहे इ वा, आसणाणुप्पयाणे इ वा। अत्थि णं भंते! मनुस्साणं सक्कारे

Translated Sutra: સૂત્ર– ૬૦૪. ભગવન્‌ ! શું નારકોમાં સત્કાર, સન્માન, કૃતિકર્મ, અભ્યુત્થાન, અંજલિ પ્રગ્રહ, આસનાભિગ્રહ, આસનાનુપ્રદાન કે નારકોની સામે જવું, બેસેલાની સેવા કરવી, જનારની પાછળ જવું, આદિ વિનયભક્તિ છે ? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્‌ ! અસુરકુમારોમાં સત્કાર, સન્માન યાવત્‌ અનુગમનાદિ વિનય છે ? હા, છે. એ પ્રમાણે યાવત્‌ સ્તનિતકુમાર
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१४

उद्देशक-५ अग्नि Gujarati 613 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] नेरइया दस ठाणाइं पच्चणुब्भवमाणा विहरंति, तं जहा–अनिट्ठा सद्दा, अनिट्ठा रूवा, अनिट्ठा गंधा, अनिट्ठा रसा, अनिट्ठा फासा, अनिट्ठा गती, अनिट्ठा ठिती, अनिट्ठे लावण्णे, अनिट्ठे जसे कित्ती, अनिट्ठे उट्ठाण-कम्म-बल-वीरिय-पुरिसक्कार-परक्कमे। असुरकुमारा दस ठाणाइं पच्चणुब्भवमाणा विहरंति, तं जहा–इट्ठा सद्दा, इट्ठा रूवा जाव इट्ठे उट्ठाण-कम्म-बल-वीरिय-पुरिसक्कार-परक्कमे। एवं जाव थणियकुमारा। पुढविक्काइया छट्ठाणाइं पच्चणुब्भवमाणा विहरंति, तं जहा–इट्ठानिट्ठा फासा, इट्ठानिट्ठा गती, एवं जाव पुरिसक्कार-परक्कमे। एवं जाव वणस्सइकाइया। बेइंदिया सत्तट्ठाणाइं पच्चणुब्भवमाणा

Translated Sutra: નૈરયિકો દશ સ્થાનોને અનુભવતા વિચરે છે. તે આ – અનિષ્ટ એવા – ૧. શબ્દ, ૨. રૂપ, ૩. ગંધ, ૪. રસ, ૫. સ્પર્શ, ૬. ગતિ, ૭. સ્થિતિ, ૮. લાવણ્ય, ૯. યશોકીર્તિ, ૧૦. ઉત્થાન કર્મબળ વીર્ય પુરુષાકાર પરાક્રમ. અસુરકુમારો દશ સ્થાનોને અનુભવતા વિચરે છે. તે આ – ઇષ્ટ શબ્દ, ઇષ્ટ રૂપ યાવત્‌ ઇષ્ટ ઉત્થાન કર્મ બળ વીર્ય પુરુષાકાર પરાક્રમ. એ પ્રમાણે સ્તનિતકુમાર
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१४

उद्देशक-६ आहार Gujarati 615 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी–नेरइया णं भंते! किमाहारा, किंपरिणामा, किंजोणिया, किंठितीया पन्नत्ता? गोयमा! नेरइया णं पोग्गलाहारा, पोग्गलपरिणामा, पोग्गलजोणिया, पोग्गलट्ठितीया, कम्मोवगा, कम्मनियाणा, कम्मट्ठितीया कम्मुणामेव विप्परियासमेंति। एवं जाव वेमाणिया।

Translated Sutra: સૂત્ર– ૬૧૫. રાજગૃહમાં યાવત્‌ આમ કહ્યું – ભગવન્‌ ! નૈરયિકો શું આહારે છે ? શું પરિણામે છે ? કઈ યોનિવાળા છે? કેટલી સ્થિતિ છે ? ગૌતમ ! નૈરયિક પુદ્‌ગલાહારી, પુદ્‌ગલ પરિણામી, પુદ્‌ગલ યોનિક, પુદ્‌ગલ સ્થિતિક છે, તેઓ કર્મોપક, કર્મનિદાના, કર્મસ્થિતિક, કર્મોને કારણે જ વિપર્યાસને પામે છે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. સૂત્ર–
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१४

उद्देशक-७ संसृष्ट Gujarati 619 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जहा णं भंते! वयं एयमट्ठं जाणामो-पासामो, तहा णं अनुत्तरोववाइया वि देवा एयमट्ठं जाणंति-पासंति? हंता गोयमा! जहा णं वयं एयमट्ठं जाणामो-पासामो, तहा णं अनुत्तरोववाइया वि देवा एयमट्ठं जाणंति-पासंति। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–वयं एयमट्ठं जाणामो-पासामो, तहा णं अनुत्तरोववाइया वि देवा एयमट्ठं जाणंति–पासंति? गोयमा! अनुत्तरोववाइयाणं अनंताओ मनोदव्ववग्गणाओ लद्धाओ पत्ताओ अभिसमन्ना-गयाओ भवंति। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–वयं एयमट्ठं जाणामो-पासामो, तहा णं अनुत्तरोव-वाइया वि देवा एयमट्ठं जाणंति–पासंति।

Translated Sutra: ભગવન્‌ ! જે પ્રમાણે આપણે બંને આ અર્થને જાણીએ અને જોઈએ છીએ તે પ્રમાણે અનુત્તરોપપાતિક દેવો પણ આ અર્થને જાણે અને જુએ ? હા, ગૌતમ ! જેમ આપણે બંને આ અર્થને જાણીએ અને જોઈએ છીએ, તેમ અનુત્તરોપપાતિક દેવો પણ જાણે અને જુએ. ભગવન્‌ ! એમ કેમ કહો છો કે અનુત્તરોપપાતિક દેવો પણ જાણે અને જુએ. ? ગૌતમ ! અનુત્તરોપપાતિક દેવોને અનંતી મનોદ્રવ્યવર્ગણા
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१४

उद्देशक-७ संसृष्ट Gujarati 620 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कतिविहे णं भंते! तुल्लए पन्नत्ते? गोयमा! छव्विहे तुल्लए पन्नत्ते, तं जहा–दव्वतुल्लए, खेत्ततुल्लए, कालतुल्लए, भवतुल्लए, भावतुल्लए, संठाणतुल्लए। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–दव्वतुल्लए-दव्वतुल्लए? गोयमा! परमाणुपोग्गले परमाणुपोग्गलस्स दव्वओ तुल्ले, परमाणुपोग्गले परमाणुपोग्गल-वइरित्तस्स दव्वओ नो तुल्ले। दुपएसिए खंधे दुपएसियस्स खंधस्स दव्वओ तुल्ले, दुपएसिए खंधे दुपएसियवइरित्तस्स खंधस्स दव्वओ नो तुल्ले। एवं जाव दसपएसिए। तुल्लसंखेज्जपएसिए खंधे तुल्लसंखेज्जपएसियस्स खंधस्स दव्वओ तुल्ले, तुल्लसंखेज्जपएसिए खंधे तुल्लसंखेज्जपएसिय- वइरित्तस्स खंधस्स दव्वओ

Translated Sutra: ભગવન્‌ ! તુલ્યો કેટલા ભેદે છે ? છ ભેદે છે – દ્રવ્યતુલ્ય, ક્ષેત્રતુલ્ય, કાળતુલ્ય, ભવતુલ્ય, ભાવતુલ્ય, સંસ્થાનતુલ્ય. ભગવન્‌ ! ‘ દ્રવ્યતુલ્ય એમ કેમ કહેવાય છે ? ગૌતમ ! એક પરમાણુ પુદ્‌ગલ બીજા પરમાણુ પુદ્‌ગલથી દ્રવ્યથી તુલ્ય છે, પરંતુ પરમાણુ પુદ્‌ગલ, પરમાણુ પુદ્‌ગલ વ્યતિરિક્ત દ્રવ્યથી તુલ્ય નથી. દ્વિપ્રદેશિક સ્કંધ,
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१४

उद्देशक-७ संसृष्ट Gujarati 622 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] अत्थि णं भंते! लवसत्तमा देवा, लवसत्तमा देवा? हंता अत्थि। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–लवसत्तमा देवा, लवसत्तमा देवा? गोयमा! से जहानामए केइ पुरिसे तरुणे जाव निउणसिप्पोवगए सालीण वा, वीहीण वा, गोधूमाण वा, जवाण वा, जवजवाण वा पक्काणं, परियाताणं, हरियाणं, हरियकंडाणं तिक्खेणं नवपज्जणएणं असिअएणं पडिसाहरिया-पडिसाहरिया पडिसंखिविया-पडिसंखिविया जाव इणामेव-इणामेव त्ति कट्टु सत्त लवे लुएज्जा, जदि णं गोयमा! तेसिं देवाणं एवतियं कालं आउए पहुप्पते तो णं ते देवा तेणं चेव भवग्गहणेणं सिज्झंता बुज्झंता मुच्चंता परिनिव्वायंता सव्वदुक्खाणं अंतं करेंता। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–लवसत्तमा

Translated Sutra: સૂત્ર– ૬૨૨. ભગવન્‌ ! લવસપ્તમ દેવ શું લવસપ્તમ હોય છે ? હા, હોય છે. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જેમ કોઈ પુરુષ તરુણ યાવત્‌ નિપુણ – શિલ્પકલા જ્ઞાતા હોય, તે પરિપક્વ, કાપવાને યોગ્ય અવસ્થાને પ્રાપ્ત, પીળા પડેલ, પીળી જાળીવાળા શાલિ – વ્રીહિ – ઘઉં – જવ – જવજવની વિખરાયેલ નાલોને હાથથી એકઠા કરી, મુઠ્ઠીમાં પકડી નવી ધાર પર ચડાવેલ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१४

उद्देशक-८ अंतर Gujarati 625 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] एस णं भंते! सालरुक्खे उण्हाभिहए तण्हाभिहए दवग्गिजालाभिहए कालमासे कालं किच्चा कहिं गमिहिति? कहिं उववज्जिहिति? गोयमा! इहेव रायगिहे नगरे सालरुक्खत्ताए पच्चायाहिती। से णं तत्थ अच्चिय-वंदिय-पूइय-सक्कारिय-सम्माणिए दिव्वे सच्चे सच्चोवाए सन्निहिय-पाडिहेरे लाउल्लोइयमहिए यावि भविस्सइ। से णं भंते! तओहिंतो अनंतरं उव्वट्टित्ता कहिं गमिहिति? कहिं उववज्जिहिति? गोयमा! महाविदेहे वासे सिज्झिहिति जाव सव्वदुक्खाणं अंतं काहिति। एस णं भंते! साललट्ठिया उण्हाभिहया तण्हाभिहया दवग्गिजालाभिहया कालमासे कालं किच्चा कहिं गमिहिति? कहिं उववज्जिहिति? गोयमा! इहेव जंबुद्दीवे दीवे

Translated Sutra: ભગવન્‌ ! ઉષ્ણતાથી પીડિત, તૃષાથી પીડિત, દાવાગ્નિ જ્વાલાથી પીડિત આ શાલવૃક્ષ કાળમાસે કાળ કરીને ક્યાં જાય છે ? ક્યાં ઉપજે છે ? ગૌતમ ! આ જ રાજગૃહનગરમાં શાલવૃક્ષપણે ઉત્પન્ન થશે. તે ત્યાં અર્ચિત – વંદિત – પૂજિત – સત્કારિત – સન્માનિત અને દિવ્ય, સત્ય, સત્યાવપાત, સન્નિહિત પ્રાતિહાર્ય, લીપેલ – પોંતેલ પૂજનીય થશે. ભગવન્‌ !
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१४

उद्देशक-९ अनगार Gujarati 635 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जे इमे भंते! अज्जत्ताए समणा निग्गंथा विहरंति, ते णं कस्स तेयलेस्सं वीईवयंति? गोयमा! मासपरियाए समणे निग्गंथे वाणमंतराणं देवाणं तेयलेस्सं वीईवयइ। दुमासपरियाए समणे निग्गंथे असुरिंदवज्जियाणं भवनवासीणं देवाणं तेयलेस्सं वीईवयइ। एवं एएणं अभिलावेणं–तिमासपरियाए समणे निग्गंथे असुरकुमाराणं देवाणं तेयलेस्सं वीईवयइ। चउम्मासपरियाए समणे निग्गंथे गहगण-नक्खत्त-तारारूवाणं जोतिसियाणं देवाणं तेयलेस्सं वीईवयई। पंचमासपरियाए समणे निग्गंथे चदिम-सूरियाणं जोतिसिंदाणं जोतिसराईणं तेयलेस्सं वीईवयइ। छम्मासपरियाए समणे निग्गंथे सोहम्मीसाणाणं देवाणं तेयलेस्सं वीईवयइ। सत्तमासपरियाए

Translated Sutra: ભગવન્‌ ! જે આ શ્રમણ નિર્ગ્રન્થ આર્યત્વયુક્ત થઈ વિચરે છે, તેઓ કોની તેજોલેશ્યાનું અતિક્રમણ કરે છે ? ગૌતમ ! એક માસના પર્યાયવાળા શ્રમણ નિર્ગ્રન્થ વ્યંતર દેવોની તેજોલેશ્યાને અતિક્રમે છે. બે માસ પર્યાયવાળા શ્રમણ નિર્ગ્રન્થ અસુરેન્દ્ર વર્જીને બાકી ભવનવાસી દેવની તેજોલેશ્યાને અતિક્રમે છે. ત્રણ માસ પર્યાયવાળા
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१५ गोशालक

Gujarati 639 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं अहं गोयमा! तीसं वासाइं अगारवासमज्झावसित्ता अम्मापिईहिं देवत्तगएहिं समत्तपइण्णे एवं जहा भावणाए जाव एगं देवदूसमादाय मुंडे भवित्ता अगाराओ अनगारियं पव्वइए। तए णं अहं गोयमा! पढमं वासं अद्धमासं अद्धमासेनं खममाणे अट्ठियगामं निस्साए पढमं अंतरवासं वासावासं उवागए। दोच्चं वासं मासं मासेनं खममाणे पुव्वानुपुव्विं चरमाणे गामानुगामं दूइज्जमाणे जेणेव रायगिहे नगरे, जेणेव नालंदा बाहिरिया, जेणेव तंतुवायसाला, तेणेव उवागच्छामि, उवागच्छित्ता अहापडिरूवं ओग्गहं ओगिण्हामि, ओगिण्हित्ता तंतुवायसालाए एगदेसंसि वासावासं उवागए। तए णं अहं गोयमा! पढमं

Translated Sutra: તે કાળે, તે સમયે હે ગૌતમ ! હું ૩૦ – વર્ષ સુધી ગૃહવાસમાં રહીને, માતા – પિતા દેવગત થયા પછી. એ પ્રમાણે જેમ ‘ભાવના’ અધ્યયનમાં કહ્યું તેમ યાવત્‌ એક દેવદૂષ્ય ગ્રહણ કરીને મુંડ થઈને, ઘરથી નીકળીને અણગારપણે પ્રવ્રજિત થયો. ત્યારે હે ગૌતમ ! હું પહેલા વર્ષાવાસમાં પંદર – પંદર દિવસના તપ કરતો અસ્થિગ્રામની નિશ્રાએ પહેલું ચોમાસું
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१५ गोशालक

Gujarati 641 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तए णं अहं गोयमा! गोसालेणं मंखलिपुत्तेणं सद्धिं जेणेव कुम्मग्गामे नगरे तेणेव उवागच्छामि। तए णं तस्स कुम्मग्गामस्स नगरस्स बहिया वेसियायणे नामं बालतवस्सी छट्ठंछट्ठेणं अनिक्खित्तेणं तवोकम्मेणं उड्ढं बाहाओ पगिज्झिय-पगिज्झिय सूराभिमुहे आयावणभूमीए आयावेमाणे विहरइ। आइच्चतेयतवियाओ य से छप्पदीओ सव्वओ समंता अभिनिस्सवंति, पान-भूय-जीव-सत्त-दयट्ठयाए च णं पडियाओ-पडियाओ तत्थेव-तत्थेव भुज्जो-भुज्जो पच्चोरुभेइ। तए णं से गोसाले मंखलिपुत्ते वेसियायणं बालतवस्सिं पासइ, पासित्ता ममं अंतियाओ सणियं-सणियं पच्चोसक्कइ, पच्चोसक्कित्ता जेणेव वेसियायणे बालतवस्सी तेणेव उवागच्छइ,

Translated Sutra: સૂત્ર– ૬૪૧. ત્યારપછી હે ગૌતમ ! હું ગોશાલક મંખલિપુત્ર સાથે જ્યાં કુંડગ્રામનગર હતું ત્યાં આવ્યો, ત્યારે તે કુંડગ્રામ નગરની બહાર વૈશ્યાયન નામે બાલ તપસ્વી નિરંતર છઠ્ઠ – છઠ્ઠના તપકર્મ સાથે બે હાથને ઊંચા કરી – કરીને સૂર્યાભિમુખ રહી, આતપના ભૂમિમાં આતાપના લેતો વિચરતો હતો. સૂર્યના તેજથી તપેલી તે ‘જુ’ઓ ચોતરફ પડતી
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१५ गोशालक

Gujarati 645 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी आनंदे नामं थेरे पगइभद्दए जाव विनीए छट्ठं-छट्ठेणं अनिक्खित्तेणं तवोकम्मेणं संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ। तए णं से आनंदे थेरे छट्ठक्खमणपारणगंसि पढमाए पोरिसीए एवं जहा गोयमसामी तहेव आपुच्छइ, तहेव जाव उच्च-नीय-मज्झिमाइं कुलाइं घरसमुदाणस्स भिक्खायरियाए अडमाणे हालाहलाए कुंभकारीए कुंभकारावणस्स अदूरसामंते वीइ-वयइ। तए णं से गोसाले मंखलिपुत्ते आनंदं थेरं हालाहलाए कुंभकारीए कुंभकरावणस्स अदूर-सामंतेणं वीइवयमाणं पासइ, पासित्ता एवं वयासी–एहि ताव आनंदा! इओ एगं महं उवमियं निसामेहि। तए णं से आनंदे थेरे

Translated Sutra: સૂત્ર– ૬૪૫. તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના શિષ્ય, આનંદ નામે સ્થવિર, જે પ્રકૃતિભદ્રક યાવત્‌ વિનીત હતા, નિરંતર છઠ્ઠ – છઠ્ઠના તપોકર્મ વડે સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. ત્યારે તે આનંદ સ્થવિર છઠ્ઠ તપના પારણે પ્રથમ પોરિસિમાં જેમ ગૌતમસ્વામીમાં કહેલું તેમ પૂછે છે, તે રીતે યાવત્‌ ઉચ્ચ – નીચ – મધ્યમ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१५ गोशालक

Gujarati 649 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तए णं समणे भगवं महावीरे गोसालं मंखलिपुत्तं एवं वयासी–गोसाला! से जहानामए तेणए सिया, गामेल्लएहिं परब्भमाणे-परब्भमाणे कत्थ य गड्डं वा दरिं वा दुग्गं वा निन्नं वा पव्वयं वा विसमं वा अणस्सादेमाणे एगेणं महं उण्णालोमेण वा सणलोमेण वा कप्पासपम्हेण वा तणसूएण वा अत्ताणं आवरेत्ताणं चिट्ठेज्जा, से णं अणावरिए आवरियमिति अप्पाणं मण्णइ, अप्पच्छण्णे य पच्छण्णमिति अप्पाणं मण्णइ, अणिलुक्के णिलुक्कमिति अप्पाणं मण्णइ, अपलाए पलायमिति अप्पाणं मण्णइ, एवामेव तुमं पि गोसाला! अनन्ने संते अन्नमिति अप्पाणं उपलभसि, तं मा एवं गोसाला! नारिहसि गोसाला! सच्चेव ते सा छाया नो अन्ना।

Translated Sutra: સૂત્ર– ૬૪૯. ત્યારે શ્રમણ ભગવન્‌ મહાવીરે ગોશાલક મંખલિપુત્રને આ પ્રમાણે કહ્યું – હે ગોશાળા! જેમ કોઈ ચોર હોય, ગ્રામવાસીથી પરાભવ પામતો હોય, તે કોઈ ખાડા, દરિ, દૂર્ગ, નિમ્નસ્થાન, પર્વત કે વિષયને પ્રાપ્ત ન કરી શકવાથી, પોતાને એક મોટા ઉનના રોમથી, શણના રોમથી, કપાસના પક્ષ્મથી કે તણખલા વડે પોતાને આવૃત્ત કરીને રહે અને ન ઢંકાયેલને
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१५ गोशालक

Gujarati 651 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी पाईणजाणवए सव्वानुभूती नामं अनगारे पगइभद्दए पगइउवसंते पगइपयणुकोहमाणमायालोभे मिउमद्दवसंपन्ने अल्लीणे विनीए धम्मायरियाणुरागेणं एयमट्ठं असद्दहमाणे उट्ठाए उट्ठेइ, उट्ठेत्ता जेणेव गोसाले मंखलिपुत्ते तेणेव उवागच्छइ, उवागच्छित्ता गोसाले मंखलिपुत्ते एवं वयासी– जे वि ताव गोसाला! तहारूवस्स समणस्स वा माहणस्स वा अंतियं एगमवि आरियं धम्मियं सुवयणं निसामेति, से वि ताव वंदति नमंसति सक्कारेति सम्माणेति कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासति, किमंग पुण तुमं गोसाला! भगवया चेव पव्वाविए, भगवया चेव मुंडाविए, भगवया

Translated Sutra: જુઓ સૂત્ર ૬૪૯
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१५ गोशालक

Gujarati 653 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तए णं तस्स गोसालस्स मंखलिपुत्तस्स सत्तरत्तंसि परिणममाणंसि पडिलद्धसम्मत्तस्स अयमेयारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मनोगए संकप्पे समुप्पज्जित्था–नो खलु अहं जिने जिनप्पलावी, अरहा अरहप्पलावी, केवली केवलिप्पलावी, सव्वण्णू सव्वण्णुप्पलावी, जिने जिनसद्दं पगासेमाणे विहरिते अहण्णं गोसाले चेव मंखलिपुत्ते समणघायए समणमारए समणपडिनीए आयरिय-उवज्झायाणं अयसकारए अवण्णकारए अकित्तिकारए बहूहिं असब्भावुब्भावणाहिं मिच्छत्ताभिनिवेसेहिं य अप्पाणं वा परं वा तदुभयं वा वुग्गाहेमाणे वुप्पाएमाणे विहरित्ता सएणं तेएणं अन्नाइट्ठे समाणे अंतो सत्तरत्तस्स पित्तज्जरपरिगयसरीरे

Translated Sutra: જુઓ સૂત્ર ૬૪૯
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१५ गोशालक

Gujarati 655 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तए णं समणे भगवं महावीरे अन्नया कदायि सावत्थीओ नगरीओ कोट्ठयाओ चेइयाओ पडिनिक्खमति, पडिनिक्खमित्ता बहिया जनवयविहारं विहरइ। तेणं कालेणं तेणं समएणं मेंढियगामे नामं नगरे होत्था–वण्णओ। तस्स णं मेंढियगामस्स नगरस्स बहिया उत्तरपु-रत्थिमे दिसीभाए, एत्थ णं साणकोट्ठए नामं चेइए होत्था–वण्णओ जाव पुढविसिलापट्टओ। तस्स णं साणकोट्ठगस्स चेइयस्स अदूर-सामंते, एत्थ णं महेगे मालुयाकच्छए यावि होत्था–किण्हे किण्होभासे जाव महामेहनिकुरंबभूए पत्तिए पुप्फिए फलिए हरियगरेरि-ज्जमाणे सिरीए अतीव-अतीव उवसोभेमाणे चिट्ठति। तत्थ णं मेंढियगामे नगरे रेवती नामं गाहावइणी परिवसति–अड्ढा

Translated Sutra: સૂત્ર– ૬૫૫. ત્યારે શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે શ્રાવસ્તી નગરીના કોષ્ઠક ચૈત્યથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદોમાં વિહાર કરતા વિચરે છે. તે કાળે, તે સમયે મેંઢિકગ્રામ નગર હતું, તેની બહાર ઈશાનકોણમાં શાલકોષ્ઠક નામે ચૈત્ય હતું યાવત્‌ ત્યાં પૃથ્વીશિલાપટ્ટક હતો. તે શાલકોષ્ઠક ચૈત્યની થોડે સમીપમાં એક મોટો માલુકા
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१५ गोशालक

Gujarati 658 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] विमलवाहने णं भंते! राया सुमंगलेणं अनगारेणं सहये जाव भासरासीकए समाणे कहिं गच्छिहिति? कहिं उववज्जिहिति? गोयमा! विमलवाहने णं राया सुमंगलेणं अनगारेणं सहये जाव भासरासीकए समाणे अहेसत्तमाए पुढवीए उक्कोसकालट्ठिइयंसि नरयंसि नेरइयत्ताए उववज्जिहिति। से णं ततो अनंतरं उव्वट्टित्ता मच्छेसु उववज्जिहिति। तत्थ वि णं सत्थवज्झे दाहवक्कंतीए कालमासे कालं किच्चा दोच्चं पि अहेसत्तमाए पुढवीए उक्कोसकालट्ठिइयंसि नरयंसि नेरइयत्ताए उववज्जिहिति। से णं तओनंतरं उव्वट्टित्ता दोच्चं पि मच्छेसु उववज्जिहिति। तत्थ णं वि सत्थवज्झे दाहवक्कंतीए कालमासे कालं किच्चा छट्ठाए तमाए पुढवीए

Translated Sutra: ભગવન્‌ ! વિમલવાહન રાજા, સુમંગલ અણગાર દ્વારા ઘોડા સહિત યાવત્‌ ભસ્મરાશિ કરાતા ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! તે અધઃસપ્તમી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળસ્થિતિ નરકમાં નૈરયિકપણે ઉપજશે. ત્યાંથી અનંતર ઉદ્વર્તીને મત્સ્ય થશે, તે ત્યાં શસ્ત્રવધથી દાહપીડા થતા કાળમાસે કાળ કરીને બીજી વખત પણ અધઃસપ્તમી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१५ गोशालक

Gujarati 659 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] इहेव जंबुद्दीवे दीवे भारहे वासे विंज्झगिरिपायमूले बेभेले सन्निवेसे माहणकुलंसि दारियत्ताए पच्चायाहिति। तए णं तं दारियं अम्मापियरो उम्मुक्कवालभावं जोव्वणगमणुप्पत्तं पडिरूवएणं सुक्केणं, पडिरूवएणं विनएणं, पडिरूवयस्स भत्तारस्स भारियत्ताए दलइस्सति। सा णं तस्स भारिया भविस्सति–इट्ठा कंता जाव अणुमया, भंडकरंडगसमाणा तेल्लकेला इव सुसंगोविया, चेलपेडा इव सुसंपरिग्गहिया, रयणकरंडओ विव सुसारक्खिया, सुसंगोविया, मा णं सीयं, मा णं उण्हं जाव परिसहो-वसग्गा फुसंतु। तए णं सा दारिया अन्नदा कदायि गुव्विणी ससुरकुलाओ कुलघरं निज्जमाणी अंतरा दवग्गिजालाभिहया काल-मासे कालं

Translated Sutra: આ જ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં વિંધ્યગિરીની તળેટીમાં બેભેલ સંનિવેશમાં બ્રાહ્મણ કુળમાં બાલિકારૂપે જન્મશે. ત્યારે તે બાલિકા બાલ્યભાવ છોડીને યૌવનને પ્રાપ્ત કરશે, ત્યારે તેના માતા – પિતા ઉચિત શુલ્ક અને ઉચિત વિનય દ્વારા પ્રતિરૂપ પતિને પત્નીરૂપે આપશે. તેણી તેની પત્ની થશે, તે પતિને. ઇષ્ટ, કાંત, યાવત્‌ અનુમત ભાંડ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१६

उद्देशक-२ जरा Gujarati 667 Sutra Ang-05 View Detail
Mool Sutra: तेणं कालेणं तेणं समएणं सक्के देविंदे देवराया वज्जपाणी पुरंदरे जाव दिव्वाइ भोगभोगाइं भुंजमाणे विहरइ। इमं च णं केवलकप्पं जंबुद्दीवं दीवं विपुलेणं ओहिणा आभोएमाणे-आभोएमाणे पासति, एत्थ णं समणं भगवं महावीरं जंबुद्दीवे दीवे। एवं जहा ईसाने तइयसए तहेव सक्के वि, नवरं–आभिओगे ण सद्दावेति, हरी पायत्ताणियाहिवई, सुघोसा घंटा, पालओ विमानकारी, पालगं विमाणं, उत्तरिल्ले निज्जाणमग्गे, दाहिणपुरत्थिमिल्ले रतिकरपव्वए, सेसं तं चेव जाव नामगं सावेत्ता पज्जुवासति। धम्मकहा जाव परिसा पडिगया। तए णं से सक्के देविंदे देवराया समणस्स भगवओ महावीरस्स अंतियं धम्मं सोच्चा निसम्म हट्ठतुट्ठे समणं

Translated Sutra: તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર, વજ્રપાણી, પુરંદર યાવત્‌ ભોગ ભોગવતો વિચરતો હતો. આ સંપૂર્ણ જંબૂદ્વીપ દ્વીપને પોતાના વિપુલ અવધિજ્ઞાન દ્વારા ઉપયોગપૂર્વક જોતા શ્રમણ ભગવંત મહાવીરને જંબૂદ્વીપમાં જુએ છે. એ પ્રમાણે જેમ ત્રીજા શતકમાં ઈશાનને કહેલ, તે પ્રમાણે શક્રને પણ કહેવો. વિશેષ એ કે – આભિયોગિક દેવોને બોલાવતો
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१६

उद्देशक-४ जावंतिय Gujarati 672 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी– जावतियं णं भंते! अन्नगिलायए समणे निग्गंथे कम्मं निज्जरेति एवतियं कम्मं नरएसु नेरइया वासेण वा वासेहिं वा वाससएण वा खवयंति? नो इणट्ठे समट्ठे। जावतियं णं भंते! चउत्थभत्तिए समणे निग्गंथे कम्मं निज्जरेति एवतियं कम्मं नरएसु नेरइया वाससएण वा वाससएहिं वा वाससहस्सेण वा खवयंति? नो इणट्ठे समट्ठे। जावतियं णं भंते! छट्ठभत्तिए समणे निग्गंथे कम्मं निज्जरेति एवतियं कम्मं नरएसु नेरइया वाससहस्सेण वा वाससहस्सेहिं वा वाससयसहस्सेण वा खवयंति? नो इणट्ठे समट्ठे। जावतिय णं भंते! अट्ठमभत्तिए समणे निग्गंथे कम्मं निज्जरेति एवतियं कम्मं नरएसु नेरइया वाससयसहस्सेण

Translated Sutra: રાજગૃહ નગરમાં યાવત્‌ ગૌતમસ્વામીએ આમ પૂછ્યું – ભગવન્‌ ! હંમેશા ગ્લાન(અમનોજ્ઞ) આહાર કરનાર શ્રમણ નિર્ગ્રન્થ જેટલા કર્મોની નિર્જરા કરે, શું તેટલા કર્મ નરકોમાં નૈરયિક એક વર્ષમાં, અનેક વર્ષોમાં, સો વર્ષોમાં ખપાવે ? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્‌ ! ચોથભક્ત કરનાર શ્રમણ નિર્ગ્રન્થ જેટલા કર્મોની નિર્જરા કરે, એટલા કર્મો
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१७

उद्देशक-१ कुंजर Gujarati 698 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कतिविहे णं भंते! भावे पन्नत्ते? गोयमा! छव्विहे भावे पन्नत्ते, तं० ओदइए, ओवसमिए खइए, खओवसमिए, पारिणामिए, सन्निवाइए। से किं तं ओदइए? ओदइए भावे दुविहे पन्नत्ते, तं जहा–उदए य, उदयनिप्फन्ने य। एवं एएणं अभिलावेणं जहा अनुओगदारे छन्नामं तहेव निरवसेसं भाणियव्वं जाव सेत्तं सन्निवाइए भावे। सेवं भंते! सेवं भंते! त्ति।

Translated Sutra: ભગવન્‌ ! ભાવો કેટલા ભેદે છે ? ગૌતમ ! છ ભેદે. તે આ – ઔદયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક, પારિણામિક અને સંનિપાતિક. તે ઔદયિક શું છે ? ઔદયિક ભાવ બે ભેદે – ઔદયિક અને ઔદયિકનિષ્પન્ન. એ પ્રમાણે આ અભિલાષથી જેમ અનુયોગદ્વારમાં છ નામ કહ્યા, તે સંપૂર્ણ કહેવા. યાવત્‌ તે સંનિપાતિક ભાવ છે. ભગવન્‌ ! તે એમ જ છે.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१७

उद्देशक-३ शैलेषी Gujarati 704 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कतिविहा णं भंते! चलणा पन्नत्ता? गोयमा! तिविहा चलणा पन्नत्ता, तं जहा–सरीरचलणा, इंदियचलणा, जोगचलणा। सरीरचलणा णं भंते! कतिविहा पन्नत्ता? गोयमा! पंचविहा पन्नत्ता, तं जहा–ओरालियसरीरचलणा जाव कम्मगसरीरचलणा। इंदियचलणा णं भंते! कतिविहा पन्नत्ता? गोयमा! पंचविहा पन्नत्ता, तं जहा–सोइंदियचलणा जाव फासिंदियचलणा। जोगचलणा णं भंते! कतिविहा पन्नत्ता? गोयमा! तिविहा पन्नत्ता, तं जहा–मनजोगचलणा, वइजोगचलणा, कायजोगचलणा। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–ओरालियसरीरचलणा-ओरालियसरीरचलणा? गोयमा! जण्णं जीवा ओरालियसरीरे वट्टमाणा ओरालियसरीरपायोग्गाइं दव्वाइं ओरालियसरीरत्ताए परिणामेमाणा

Translated Sutra: સૂત્ર– ૭૦૪. ભગવન્‌! ચલના કેટલા ભેદે? ગૌતમ ! ત્રણ ભેદે. તે આ – શરીરચલણા, ઇન્દ્રિયચલણા, યોગચલણા. ભગવન્‌! શરીરચલણા કેટલા ભેદે ? ગૌતમ ! પાંચ ભેદે – ઔદારિક શરીરચલણા યાવત્‌ કાર્મણ શરીરચલણા ભગવન્‌ ! ઇન્દ્રિયચલણા કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ – શ્રોત્રેન્દ્રિય – ચલણા યાવત્‌ સ્પર્શનેન્દ્રિય – ચલણા. ભગવન્‌ ! યોગચલણા
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१७

उद्देशक-६ पृथ्वीकायिक Gujarati 709 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] पुढविक्काइए णं भंते! इमीसे रयणप्पभाए पुढवीए समोहए, समोहणित्ता जे भविए सोहम्मे कप्पे पुढविक्काइयत्ताए उववज्जित्तए, से णं भंते! किं पुव्विं उववज्जित्ता पच्छा संपाउणेज्जा? पुव्विं संपाउणित्ता पच्छा उववज्जेज्जा? गोयमा! पुव्विं वा उववज्जित्ता पच्छा संपाउणेज्जा, पुव्विं वा संपाउणित्ता पच्छा उववज्जेज्जा। से केणट्ठेणं जाव पच्छा उववज्जेज्जा? गोयमा! पुढविक्काइयाणं तओ समुग्घाया पन्नत्ता, तं जहा–वेदनासमुग्घाए, कसायसमुग्घाए, मारणंतियसमुग्घाए। मारणंति-यसमुग्घाएणं समोहण्णमाणे देसेण वा समोहण्णति, सव्वेण वा समोहण्णति, देसेण वा समोहण्णमाणे पुव्विं संपाउणित्ता

Translated Sutra: ભગવન્‌ ! જે પૃથ્વીકાયિક, આ રત્નપ્રભા પૃથ્વીમાં સમુદ્‌ઘાત કરીને સૌધર્મકલ્પમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય છે. ભગવન્‌ ! તે પહેલા ઉપજી, પછી આહારગ્રહણ કરે કે પહેલા આહાર લઈ, પછી ઉપજે ? ગૌતમ ! પૂર્વે ઉત્પન્ન થઈ પછી પણ આહારે, પહેલાં આહાર કરી પછી પણ ઉપજે. ભગવન્‌ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! પૃથ્વીકાયિકને ત્રણ સમુદ્‌ઘાત
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१७

उद्देशक-१० ११ वायुकायिक Gujarati 713 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] वाउक्काइए णं भंते! इमीसे रयणप्पभाए जाव जे भविए सोहम्मे कप्पे वाउक्काइयत्ताए उववज्जित्तए, से णं भंते? जहा पुढविक्काइओ तहा वाउक्काइओ वि, नवरं–वाउक्काइयाणं चत्तारि समुग्घाया पन्नत्ता, तं जहा–वेदनासमुग्घाए जाव वेउव्वियसमुग्घाए। मारणंतियसमुग्घाए णं समोहण्णमाणे देसेण वा समोहण्णइ, सेसं तं चेव जाव अहेसत्तमाए समोहओ ईसिंपब्भाराए उववाएयव्वो। सेवं भंते! सेवं भंते! त्ति।

Translated Sutra: સૂત્ર– ૭૧૩. ભગવન્‌ ! વાયુકાયિક જીવ, આ રત્નપ્રભામાં યાવત્‌ સૌધર્મકલ્પે વાયુકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે પૃથ્વીકાયિક માફક કહેવા. વિશેષ એ કે – વાયુકાયિકને ચાર સમુદ્‌ઘાતો છે – વેદના યાવત્‌ વૈક્રિય૦ મારણાંતિક સમુદ્‌ઘાતથી સમવહત થઈને દેશથી સામુદ્ઘાત કરે૦ બાકી પૂર્વવત્‌. યાવત્‌ અધઃસપ્તમીમાં સમુદ્‌ઘાત
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१८

उद्देशक-२ विशाखा Gujarati 727 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं विसाहा नामं नगरी होत्था–वण्णओ। बहुपुत्तिए चेइए–वण्णओ। सामी समोसढे जाव पज्जुवासइ। तेणं कालेणं तेणं समएणं सक्के देविंदे देवराया वज्जपाणी पुरंदरे–एवं जहा सोलसमसए बितियउद्देसए तहेव दिव्वेणं जाणविमानेणं आगओ, नवरं–एत्थं आभियोगा वि अत्थि जाव बत्तीसतिविहं नट्टविहिं उवदंसेत्ता जाव पडिगए। भंतेति! भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी–जहा तइयसए ईसानस्स तहेव कूडागारदिट्ठंतो, तहेव पुव्वभवपुच्छा जाव अभिसमन्नागए? गोयमादि! समणे भगवं महावीरे भगवं गोयमं एवं वयासी–एवं खलु गोयमा! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे

Translated Sutra: તે કાળે, તે સમયે વિશાખા નામે નગરી હતી. બહુપુત્રિક ચૈત્ય હતું. (નગરી અને ચૈત્યનું વર્ણન ઉવવાઈ સૂત્ર મુજબ કરવું). ભગવંત મહાવીર સ્વામી પધાર્યા યાવત્‌ પર્ષદા પર્યુપાસે છે. તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર, વજ્રપાણી, પુરંદર૦ આદિ શતક – ૧૬, ઉદ્દેશા – ૨ મુજબ તે રીતે દિવ્ય યાન વિમાનથી આવ્યો. વિશેષ એ કે – આભિયોગિક
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१८

उद्देशक-३ माकंदी पुत्र Gujarati 728 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे नगरे होत्था–वण्णओ। गुणसिलए चेइए–वण्णओ जाव परिसा पडिगया। तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी मागंदियपुत्ते नामं अनगारे पगइभद्दए–जहा मंडियपुत्ते जाव पज्जुवासमाणे एवं वयासी– से नूनं भंते! काउलेस्से पुढविकाइए काउलेस्सेहिंतो, पुढविकाइएहिंतो अनंतरं उव्वट्टित्ता माणुसं विग्गहं लभति, लभित्ता केवलं बोहिं बुज्झति, बुज्झित्ता तओ पच्छा सिज्झति जाव सव्वदुक्खाणं अंतं करेति? हंता मागंदियपुत्ता! काउलेस्से पुढविकाइए जाव सव्वदुक्खाणं अंतं करेति। से नूनं भंते! काउलेस्से आउकाइए काउलेस्सेहिंतो आउकाइएहिंतो अनंतरं

Translated Sutra: તે કાળે, તે સમયે રાજગૃહનગર હતું, ગુણશિલક ચૈત્ય હતું. યાવત્‌ પર્ષદા પાછી ગઈ. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના યાવત્‌ શિષ્ય પ્રકૃતિભદ્રક માકંદીપુત્ર નામે અણગાર હતા, જેમ શતક – ૩ માં, મંડિકપુત્રને કહ્યા તેની સમાન યાવત્‌ પર્યુપાસના કરતા આમ કહ્યું – ભગવન્‌ ! શું તે કાપોતલેશ્યી પૃથ્વીકાયિક, કાપોતલેશ્યી પૃથ્વીકાયિક
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१८

उद्देशक-३ माकंदी पुत्र Gujarati 729 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तए णं से मागंदियपुत्ते अनगारे उट्ठाए उट्ठेइ, उट्ठेत्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छति, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदति नमंसति, वंदित्ता नमंसित्ता एवं वयासी– अनगारस्स णं भंते! भावियप्पणो सव्वं कम्मं वेदेमाणस्स सव्वं कम्मं निज्जरेमाणस्स सव्वं मारं मरमाणस्स सव्वं सरीरं विप्पजहमाणस्स, चरिमं कम्मं वेदेमाणस्स चरिमं कम्मं निज्जरेमाणस्स चरिमं मारं मरमाणस्स चरिमं सरीरं विप्पजहमाणस्स, मारणंतियं कम्मं वेदेमाणस्स मारणंतियं कम्मं निज्जरेमाणस्स मारणंतियं मारं मरमाणस्स मारणंतियं सरीरं विप्पजहमाणस्स जे चरिमा निज्जरापोग्गला सुहुमा णं ते पोग्गला

Translated Sutra: ત્યારે તે માકંદિકપુત્ર અણગાર ઉત્થાનથી ઉઠીને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવે છે, આવીને ભગવંતને વંદે – નમે છે. પછી આમ પૂછ્યું – ભગવન્‌ ! ભાવિતાત્મા અણગાર સર્વે કર્મોને વેદતા, સર્વે કર્મોને નિર્જરતા ચરમ મરણે મરતા, સર્વે મરણે મરતા, સર્વ શરીર ત્યાગ કરતા, ચરમ કર્મ વેદતા, ચરમ કર્મ નિર્જરતા, ચરમ શરીર છોડતા, મારણાંતિક કર્મ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१८

उद्देशक-४ प्राणातिपात Gujarati 733 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे जाव भगवं गोयमे एवं वयासी–अह भंते! पाणाइवाए, मुसावाए जाव मिच्छा-दंसणसल्ले, पाणाइवायवेरमणे जाव मिच्छादंसणसल्लवेरमणे, पुढविक्काइए जाव वणस्सइकाइए, धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए, जीवे असरीरपडिबद्धे, परमाणु-पोग्गले, सेलेसिं पडिवन्नए अनगारे, सव्वे य बादरबोंदिधरा कलेवरा– एए णं दुविहा जीवदव्वा य अजीवदव्वा य जीवाणं परिभोगत्ताए हव्वमागच्छंति? गोयमा! पाणाइवाए जाव एए णं दुविहा जीवदव्वा य अजीवदव्वा य अत्थेगइया जीवाणं परिभोगत्ताए हव्वमागच्छंति, अत्थे गइया जीवाणं परिभोगत्ताए नो हव्वमागच्छंति। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–पाणाइवाए

Translated Sutra: સૂત્ર– ૭૩૩. તે કાળે, તે સમયે રાજગૃહ નગરમાં યાવત્‌ ગૌતમસ્વામીએ આમ પૂછ્યું – ભગવન્‌ ! પ્રાણાતિપાત, મૃષાવાદ, યાવત્‌ મિથ્યાદર્શન શલ્ય અને પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ યાવત્‌ મિથ્યાદર્શન શલ્ય વિરમણ, પૃથ્વીકાયિક યાવત્‌ વનસ્પતિકાયિક, ધર્માસ્તિકાય – અધર્માસ્તિકાય – આકાશાસ્તિકાય – શરીર રહિત જીવ – પરમાણુ પુદ્‌ગલ,
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१८

उद्देशक-७ केवली Gujarati 742 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी–अन्नउत्थिया णं भंते! एवमाइक्खंति जाव परूवेंति–एवं खलु केवली जक्खाएसेनं आइस्सइ, एवं खलु केवली जक्खाएसेनं आइट्ठे समाणे आहच्च दो भासाओ भासति, तं जहा–मोसं वा, सच्चामोसं वा, से कहमेयं भंते! एवं? गोयमा! जण्णं ते अन्नउत्थिया जाव जे ते एवमाहंसु मिच्छं ते एवमाहंसु, अहं पुण गोयमा! एवमाइक्खामि भासेमि पन्नवेमि परूवेमि– नो खलु केवली जक्खाएसेनं आइस्सइ, नो खलु केवली जक्खाएसेनं आइट्ठे समाणे आहच्च दो भासाओ भासति, तं जहा– मोसं वा, सच्चामोसं वा। केवली णं असावज्जाओ अपरोवघाइयाओ आहच्च दो भासाओ भासति, तं० सच्चं वा, असच्चामोसं वा।

Translated Sutra: રાજગૃહ નગરમાં યાવત્‌ ગૌતમસ્વામીએ આમ કહ્યું – ભગવન્‌ ! અન્યતીર્થિકો આમ કહે છે યાવત્‌ પ્રરૂપે છે – કેવલી યક્ષાવેશથી આવિષ્ટ હોય ત્યારે બે ભાષાઓ બોલે છે – મૃષા, સત્યામૃષા. ભગવન્‌ ! એ કેવી રીતે બને ? ગૌતમ ! જે અન્યતીર્થિકો આમ કહે છે યાવત્‌ તે મિથ્યા કહે છે, ગૌતમ ! હું એમ કહું છું કે – કેવલી યક્ષાવેશથી આવિષ્ટ થતા નથી.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१८

उद्देशक-७ केवली Gujarati 743 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कतिविहे णं भंते! उवही पन्नत्ते? गोयमा! तिविहे उवही पन्नत्ते, तं जहा–कम्मोवही, सरीरोवही, बाहिरभंडमत्तोवगरणोवही। नेरइया णं भंते! – पुच्छा। गोयमा! दुविहे उवही पन्नत्ते, तं जहा–कम्मोवही य, सरीरोवही य। सेसाणं तिविहे उवही एगिंदियवज्जाणं जाव वेमाणियाणं। एगिंदियाणं दुविहे उवही पन्नत्ते, तं जहा–कम्मोवही य, सरीरोवही य। कतिविहे णं भंते! उवही पन्नत्ते? गोयमा! तिविहे उवही पन्नत्ते, तं जहा–सच्चित्ते, अचित्ते, मीसाए। एवं नेरइयाण वि। एवं निरवसेसं जाव वेमाणियाणं। कतिविहे णं भंते! परिग्गहे पन्नत्ते? गोयमा! तिविहे परिग्गहे पन्नत्ते, तं जहा– कम्मपरिग्गहे, सरीरपरिग्गहे बाहिरगभंड-मत्तोवगरण-परिग्गहे। नेरइयाणं

Translated Sutra: ભગવન્‌ ! ઉપધિ કેટલા ભેદે ? ગૌતમ ! ત્રણ ભેદે – કર્મોપધિ, શરીરોપધિ, બાહ્ય ભાંડમાત્રોપકરણ ઉપધિ. ભગવન્‌ ! નૈરયિકો વિશે પ્રશ્ન. ગૌતમ ! બે ભેદે ઉપધિ છે – કર્મોપધિ, શરીરોપધિ. એકેન્દ્રિયોને છોડીને વૈમાનિક પર્યન્ત બાકી બધાને ત્રણ પ્રકારે ઉપધિ છે. એકેન્દ્રિયોને બે ભેદે ઉપધિ છે તે આ – કર્મોપધિ અને શરીરોપધિ. ભગવન્‌ ! ઉપધિ કેટલા
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१८

उद्देशक-७ केवली Gujarati 744 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे नामं नगरे। गुणसिलए चेइए–वण्णओ जाव पुढविसिलापट्टओ। तस्स णं गुण सिलस्स चेइयस्स अदूरसामंते बहवे अन्नउत्थिया परिवसंति, तं जहा–कालोदाई, सेलोदाई, सेवालोदाई, उदए, नामुदए, नम्मुदए, अन्नवालए, सेलवालए, संखवालए, सुहत्थी गाहावई। तए णं तेसिं अन्नउत्थियाणं अन्नया कयाइ एगयओ सहियाणं समुवागयाणं सन्निविट्ठाणं सण्णिसण्णाणं अय-मेयारूवे मिहोकहासमुल्लावे समुप्पज्जित्था–एवं खलु समणे नायपुत्ते पंच अत्थिकाए पन्नवेति, तं जहा–धम्मत्थिकायं जाव पोग्ग-लत्थिकायं। तत्थ णं समणे नायपुत्ते चत्तारि अत्थिकाए अजीवकाए पन्नवेति, तं जहा–धम्मत्थिकायं, अधम्मत्थिकायं,

Translated Sutra: સૂત્ર– ૭૪૪. તે કાળે, તે સમયે રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, યાવત્‌ પૃથ્વીશિલાપટ્ટક હતો. તે ગુણશીલ ચૈત્યથી કંઈક સમીપ ઘણા અન્યતીર્થિકો રહેતા હતા. તે આ પ્રમાણે છે – કાલોદાયી, શૈલોદાયી૦ આદિ શતક – ૭ – માં અન્યતીર્થિકોદ્દેશકમાં કહ્યા મુજબ છે યાવત્‌ અન્યતીર્થિકોની તે વાત કેમ માનવી? ત્યાં રાજગૃહ નગરમાં મદ્રુક નામે શ્રાવક
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१८

उद्देशक-९ भव्यद्रव्य Gujarati 752 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी–अत्थि णं भंते! भवियदव्वनेरइया-भवियदव्वनेरइया? हंता अत्थि। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–भवियदव्वनेरइया-भवियदव्वनेरइया? गोयमा! जे भविए पंचिंदिए तिरिक्खजोणिए वा मनुस्से वा नेरइएसु उववज्जित्तए। से तेणट्ठेणं। एवं जाव थणियकुमाराणं। अत्थि णं भंते! भवियदव्वपुढविकाइया-भवियदव्वपुढविकाइया? हंता अत्थि। से केणट्ठेणं? गोयमा! जे भविए तिरिक्खजोणिए वा मनुस्से वा देवे वा पुढविकाइएसु उववज्जित्तए। से तेणट्ठेणं। आउक्काइय-वणस्सइ-काइयाणं एवं चेव। तेउ-वाउ-बेइंदिय-तेइंदिय-चउरिंदियाण य जे भविए तिरिक्खजोणिए वा मनुस्से वा तेउ-वाउ-बेइंदिय-तेइंदिय-चउरिंदिएसु

Translated Sutra: રાજગૃહમાં યાવત્‌ આમ કહ્યું – ભગવન્‌ ! ભવ્યદ્રવ્ય નૈરયિક શું ભવ્યદ્રવ્ય નૈરયિક છે ? હા, છે. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? જે કોઈ પંચેન્દ્રિય તિર્યંચયોનિક કે મનુષ્ય, નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે ભવ્યદ્રવ્ય નૈરયિક કહેવાય છે. તેથી યાવત્‌ આમ કહેલુ છે. આ પ્રમાણે સ્તનિતકુમાર પર્યન્ત જાણવુ. ભગવન્‌ ! ભવ્યદ્રવ્ય પૃથ્વીકાયિક,
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१८

उद्देशक-१० सोमिल Gujarati 756 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं वाणियगामे नामं नगरे होत्था–वण्णओ। दूतिपलासए चेइए–वण्णओ। तत्थ णं वाणियगामे नगरे सोमिले नामं माहणे परिवसति अड्ढे जाव बहुजणस्स अपरिभूए, रिव्वेद जाव सुपरिनिट्ठिए, पंचण्हं खंडियसयाणं, सयस्स य, कुडुंबस्स आहेवच्चं पोरेवच्चं सामित्तं भट्टित्तं आणा-ईसर-सेनावच्चं कारेमाणे पालेमाणे विहरइ। तए णं समणे भगवं महावीरे जाव समोसढे जाव परिसा पज्जुवासति। तए णं तस्स सोमिलस्स माहणस्स इमीसे कहाए लद्धट्ठस्स समाणस्स अयमेयारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मनोगए संकप्पे समुप्पज्जित्था–एवं खलु समणे नायपुत्ते पुव्वानुपुव्विं चरमाणे गामानुगामं दूइज्जमाणे

Translated Sutra: તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નામે નગર હતું. દ્યુતિપલાશ ચૈત્ય હતું, તે વાણિજ્યગ્રામ નગરમાં સોમિલ નામે બ્રાહ્મણ વસતો હતો. તે ધનાઢ્ય યાવત્‌ અપરિભૂત હતો. ઋગ્વેદ આદિનો જ્ઞાતા, વૈદિક શાસ્ત્રમાં કુશળ હતો. ૫૦૦ શિષ્યો અને પોતાના કુટુંબનું આધિપત્ય કરતો યાવત્‌ વિચરતો હતો. ત્યારે શ્રમણ ભગવંત મહાવીર યાવત્‌ સમોસર્યા
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१९

उद्देशक-३ पृथ्वी Gujarati 761 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी–सिय भंते! जाव चत्तारि पंच पुढविक्काइया एगयओ साधारणसरीरं बंधंति, बंधित्ता तओ पच्छा आहारेंति वा परिणामेंति वा सरीरं वा बंधंति? नो इणट्ठे समट्ठे। पुढविक्काइयाणं पत्तेयाहारा पत्तेयपरिणामा पत्तेयं सरीरं बंधंति, बंधित्ता तओ पच्छा आहारेंति वा परिणामेंति वा सरीरं वा बंधंति। तेसि णं भंते! जीवाणं कति लेस्साओ पन्नत्ताओ? गोयमा! चत्तारि लेस्साओ पन्नत्ताओ, तं जहा–कण्हलेस्सा, नीललेस्सा, काउलेस्सा, तेउलेस्सा। ते णं भंते! जीवा किं सम्मदिट्ठी? मिच्छदिट्ठी? सम्मामिच्छदिट्ठी? गोयमा! नो सम्मदिट्ठी, मिच्छदिट्ठी, नो सम्मामिच्छदिट्ठी। ते णं भंते! जीवा किं

Translated Sutra: રાજગૃહમાં યાવત્‌ આમ કહ્યું – ભગવન્‌ ! શું કદાચિત યાવત્‌ ચાર, પાંચ પૃથ્વીકાયિક મળીને સાધારણ શરીર બાંધે છે ? બાંધીને પછી આહાર કરે છે. પરિણમાવે છે, શરીરનો બંધ કરે છે ? ના, તે અર્થ સમર્થ નથી. કેમ કે પૃથ્વી – કાયિક જીવ પ્રત્યેક આહારી, પ્રત્યેક પરિણામી છે, પ્રત્યેક શરીર બાંધે છે. ત્યારપછી તેઓ આહાર કરે છે, પરિણમાવે છે અને
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१९

उद्देशक-३ पृथ्वी Gujarati 762 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] एएसि णं भंते! पुढविकाइयाणं आउ-तेउ-वाउ-वणस्सइकाइयाणं सुहुमाणं बादराणं पज्जत्तगाणं अपज्जत्तगाणं जहण्णुक्कोसियाए ओगाहणाए कयरे कयरेहिंतो अप्पा वा? बहुया वा? तुल्ला वा? विसेसाहिया वा? गोयमा! १. सव्वत्थोवा सुहुमनिओयस्स अपज्जत्तगस्स जहन्निया ओगाहणा २. सुहुमवाउ- क्काइयस्स अपज्जत्तगस्स जहन्निया ओगाहणा असंखेज्जगुणा ३. सुहुमतेउकाइयस्स अपज्जत्त-गस्स जहन्निया ओगाहणा असंखेज्जगुणा ४. सुहुमआउकाइयस्स अपज्जत्तगस्स जहन्निया ओगाहणा असंखेज्जगुणा ५. सुहुमपुढविक्काइयस्स अपज्जत्तगस्स जहन्निया ओगाहणा असंखे-ज्जगुणा ६. बादर-वाउकाइयस्स अपज्जत्तगस्स जहन्निया ओगाहणा असंखेज्जगुणा

Translated Sutra: ભગવન્‌ ! આ સૂક્ષ્મ – બાદર, પર્યાપ્તા – અપર્યાપ્તા પૃથ્વી – અપ્‌ – તેઉ – વાયુ અને વનસ્પતિકાયિક જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાઓમાંથી કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! ૧. સૌથી થોડી અપર્યાપ્તા સૂક્ષ્મ નિગોદની જઘન્ય અવગાહના, ૨. અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકની જઘન્યા અવગાહના અસંખ્યાતગણી, ૩. અપર્યાપ્તા
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१९

उद्देशक-३ पृथ्वी Gujarati 763 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] एयस्स णं भंते! पुढविकाइयस्स आउक्काइयस्स तेउकाइयस्स वाउकाइयस्स वणस्सइकाइयस्स य कयरे काये सव्व-सुहुमे? कयरे काए सव्वसुहुमतराए? गोयमा! वणस्सइकाए सव्वसुहुमे, वणस्सइकाए सव्वसुहुमतराए। एयस्स णं भंते! पुढविकाइयस्स आउक्काइयस्स तेउकाइयस्स वाउकाइयस्स य कयरे काये सव्वसुहुमे? कयरे काये सव्वसुहुमतराए? गोयमा! वाउक्काए सव्वसुहुमे, वाउक्काए सव्वसुहुमतराए। एयस्स णं भंते! पुढविकाइयस्स आउक्काइयस्स तेउक्काइयस्स य कयरे काये सव्वसुहुमे? कयरे काये सव्वसुहुम-तराए? गोयमा! तेउक्काए सव्वसुहुमे, तेउक्काए सव्वसुहुमतराए। एयस्स णं भंते! पुढविक्काइयस्स आउक्काइयस्स य कयरे काये

Translated Sutra: ભગવન્‌ ! આ પૃથ્વી – અપ્‌ – તેઉ – વાયુ – વનસ્પતિકાયિકમાં ક્યા જીવો સૌથી સૂક્ષ્મ અને ક્યા જીવો સર્વેથી સૂક્ષ્મતર છે ? ગૌતમ ! વનસ્પતિકાયિક સૌથી સૂક્ષ્મ, વનસ્પતિકાયિક સૌથી સૂક્ષ્મતર છે. ભગવન્‌ ! આ પૃથ્વી – અપ્‌ – તેઉ – વાયુ કાયિકમાં કઈ કાય સૌથી સૂક્ષ્મને કઈ કાય સૌથી સૂક્ષ્મતર છે ? ગૌતમ ! વાયુકાય સૌથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१९

उद्देशक-३ पृथ्वी Gujarati 764 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] पुढविकाइयस्स णं भंते! केमहालिया सरीरोगाहणा पन्नत्ता? गोयमा! से जहानामए रन्नो चाउरंतचक्कवट्टिस्स वण्णगपेसिया तरुणी बलवं जुगवं जुवाणी अप्पायंका थिरग्गहत्था दढपाणि-पाय-पास-पिट्ठंतरोरु-परिणता तलजमलजुयल-परिघनिभबाहू उरस्सबलसमण्णागया लंघण-पवण-जइण-वायाम-समत्था छेया दक्खा पत्तट्ठा कुसला मेहावी निउणा निउणसिप्पोवगया तिक्खाए वइरामईए सण्हकरणीए तिक्खेणं वइरामएणं वट्टावरएणं एगं महं पुढविकाइयं जतुगोलासमाणं गहाय पडिसाहरिय-पडिसाहरिय पडिसंखिविय-पडिसंखिविय जाव इणामेवत्ति कट्टु तिसत्तक्खुत्तो ओप्पीसेज्जा, तत्थ णं गोयमा! अत्थेगतिया पुढविक्काइया आलिद्धा अत्थेगतिया

Translated Sutra: ભગવન્‌ ! પૃથ્વીકાયિકની શરીરાવગાહના કેટલી મોટી છે ? ગૌતમ ! જેમ કોઈ ચાતુરંત ચક્રવર્તી રાજાની ચંદન ઘસનારી દાસી તરુણ, બળવાન, યુગવાન, યુવાન, રોગરહિત યાવત્‌ નિપુણ – શિલ્પકર્મવાળી હોય, વિશેષ – અહીં ચર્મેષ્ઠ, દ્રુધણ, મુષ્ટિક આદિ વ્યાયામ સાધનોથી સુદૃઢ બનેલ શરીરવાળી, ઇત્યાદિ વિશેષણ ન કહેવા. બાકી પૂર્વવત્‌ યાવત્‌ નિપુણ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१९

उद्देशक-७ भवन Gujarati 769 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] केवतिया णं भंते! असुरकुमारभवणावाससयसहस्सा पन्नत्ता? गोयमा! चोयट्ठिं असुरकुमारभवणावाससयसहस्सा पन्नत्ता। ते णं भंते! किमया पन्नत्ता? गोयमा! सव्वरयणामया अच्छा सण्हा जाव पडिरूवा। तत्थ णं बहवे जीवा य पोग्गला य वक्कमंति, विउक्कमंति, चयंति, उववज्जंति। सासया णं ते भवणा दव्वट्ठयाए, वण्णपज्जवेहिं जाव फासपज्जवेहिं असासया। एवं जाव थणियकुमारावासा। केवतिया णं भंते! वाणमंतरभोमेज्जनगरावाससयसहस्सा पन्नत्ता? गोयमा! असंखेज्जा वाणमंतरभोमेज्जनगरावाससयसहस्सा पन्नत्ता। ते णं भंते! किमया पन्नत्ता? सेसं तं चेव। केवतिया णं भंते! जोइसियविमानावाससयसहस्सा पन्नत्ता? गोयमा! असंखेज्जा

Translated Sutra: ભગવન્‌ ! અસુરકુમારોના કેટલા લાખ ભવનાવાસ છે ? ગૌતમ ! અસુરકુમારોના ૬૫ લાખ ભવનો છે. ભગવન્‌ ! તે શેના બનેલા છે ? ગૌતમ ! બધા રત્નમય, સ્વચ્છ, શ્લક્ષ્ણ યાવત્‌ પ્રતિરૂપ છે. તેમાં ઘણા જીવો અને પુદ્‌ગલો ઉત્પન્ન થાય છે, વિનષ્ટ થાય છે, ચ્યવે છે, ઉત્પન્ન થાય છે. તે ભવનો દ્રવ્યથી શાશ્વત છે. વર્ણ પર્યાયો યાવત્‌ સ્પર્શ પર્યાયો વડે
Showing 501 to 550 of 2582 Results