Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (2582)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-८

उद्देशक-९ प्रयोगबंध Gujarati 425 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] वेउव्वियसरीरप्पयोगबंधे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! दुविहे पन्नत्ते, तं जहा–एगिंदियवेउव्वियसरीरप्पयोगबंधे य पंचेंदियवेउव्वियसरीर-प्पयोगबंधे य। जइ एगिंदियवेउव्वियसरीरप्पयोगबंधे किं वाउक्काइयएगिंदियसरीरप्पयोगबंधे? अवाउक्काइय-एगिंदियसरीरप्पयो-गबंधे? एवं एएणं अभिलावेणं जहा ओगाहणसंठाणे वेउव्वियसरीरभेदो तहा भाणियव्वो जाव पज्जत्तासव्वट्ठसिद्धअनुत्तरोववाइयकप्पातीयवेमानियदेवपंचिंदियवेउव्वियसरीरप्पयोगबंधे य, अपज्जत्तासव्वट्ठसिद्ध अनुत्तरोववाइयकप्पातीयवेमानियदेवपंचिंदियवेउव्वि-यसरीरप्पयोगबंधे य। वेउव्वियसरीरप्पयोगबंधे णं भंते!

Translated Sutra: ભગવન્‌ ! વૈક્રિયશરીર પ્રયોગબંધ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે. એકેન્દ્રિય વૈક્રિયશરીર પ્રયોગબંધ અને પંચેન્દ્રિય વૈક્રિયશરીર પ્રયોગબંધ. ભગવન્‌ !જો એકેન્દ્રિય વૈક્રિયશરીર પ્રયોગબંધ છે, તો શું વાયુકાયિક એકેન્દ્રિય૦ છે કે અવાયુકાયિક એકેન્દ્રિય૦ ? ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના ૨૧માં પદ અવગાહના સંસ્થાન’માં વૈક્રિય
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-८

उद्देशक-९ प्रयोगबंध Gujarati 426 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेयासरीरप्पयोगबंधे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा–एगिंदियतेयासरीरप्पयोगबंधे, बेइंदियतेयासरीरप्पयोगबंधे जाव पंचिंदियतेयासरीरप्पयोगबंधे एगिंदियतेयासरीरप्पयोगबंधे णं भंते! कतिविहे पन्नत्ते? एवं एएणं अभिलावेणं भेदो जहा ओगाहणसंठाणे जाव पज्जत्तासव्वट्ठसिद्धअनुत्तरो-ववाइयकप्पातीतवेमानियदेवपंचिंदियतेयासरीरप्पयोगबंधे य, अपज्जत्तासव्वट्ठसिद्धअनुत्तरोववा-इयकप्पातीतवेमानियदेवपंचिंदियतेयासरीरप्पयोगबंधे य। तेयासरीरप्पयोगबंधे णं भंते! कस्स कम्मस्स उदएणं? गोयमा! वीरिय-सजोग-सद्दव्वयाए पमादपच्चया कम्मं च जोगं च भवं च आउयं

Translated Sutra: ભગવન્‌ ! તૈજસ શરીરપ્રયોગ બંધ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે. એકેન્દ્રિય યાવત્‌ પંચેન્દ્રિય તૈજસ શરીર પ્રયોગ બંધ. ભગવન્‌ ! એકેન્દ્રિય તૈજસ શરીરપ્રયોગ બંધ કેટલા ભેદે છે ? આ આલાવા વડે પ્રજ્ઞાપનાસૂત્ર પદ – ૨૧ ‘અવગાહના – સંસ્થાન’ મુજબ સર્વ ભેદો કહેવા. પર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-८

उद्देशक-९ प्रयोगबंध Gujarati 427 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कम्मासरीरप्पयोगबंधे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! अट्ठविहे पन्नत्ते, तं जहा– नाणावरणिज्जकम्मासरीरप्पयोगबंधे जाव अंतराइयकम्मा-सरीरप्पयोगबंधे। नाणावरणिज्जकम्मासरीरप्पयोगबंधे णं भंते! कस्स कम्मस्स उदएणं? गोयमा! नाणपडिणीययाए, नाणणिण्हवणयाए, नाणंतराएणं, नाणप्पदोसेणं, नानच्चासात-णयाए, नाणविसंवादणाजोगेणं नाणावरणिज्जकम्मासरीरप्पयोगनामाए कम्मस्स उदएणं नाणाव-रणिज्ज-कम्मासरीरप्पयोगबंधे। दरिसणावरणिज्जकम्मासरीरप्पयोगबंधे णं भंते! कस्स कम्मस्स उदएणं? गोयमा! दंसणपडिनीययाए, दंसणनिण्हवणयाए, दंसणतराएणं, दंसणप्पदोसेणं, दंसणच्चा-सातणयाए, दंसणविसंवादणाजोगेणं

Translated Sutra: ભગવન્‌ ! કાર્મણ શરીરપ્રયોગ બંધ કેટલા ભેદે છે ? ગૌતમ ! આઠ ભેદે. જ્ઞાનાવરણીય કાર્મણ શરીરપ્રયોગ બંધ યાવત્‌ અંતરાયિક કાર્મણ શરીરપ્રયોગ બંધ. ભગવન્‌ ! જ્ઞાનાવરણીય કાર્મણ શરીરપ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી છે ? ગૌતમ ! જ્ઞાનની – ૧. પ્રત્યનીકતા, ૨. નિહ્નવતા, ૩. અંતરાય, ૪. પ્રદ્વેષ, ૫. આશાતના, ૬. વિસંવાદન યોગથી અને ૭. જ્ઞાનાવરણીય
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-८

उद्देशक-२ आराधना Gujarati 433 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] एगे भंते! पोग्गलत्थिकायपदेसे किं १. दव्वं? २. दव्वदेसे? ३. दव्वाइं? ४. दव्वदेसा? ५. उदाहु दव्वं च दव्वदेसे य? ६. उदाहु दव्वं च दव्वदेसा य? ७. उदाहु दव्वाइं च दव्वदेसे य? ८. उदाहु दव्वाइं च दव्वदेसा य? गोयमा! १. सिय दव्वं २. सिय दव्वदेसे ३. नो दव्वाइं ४. नो दव्वदेसा ५. नो दव्वं च दव्वदेसे य ६. नो दव्वं च दव्वदेसा य ७. नो दव्वाइं च दव्वदेसे य ८. नो दव्वाइं च दव्वदेसा य। दो भंते! पोग्गलत्थिकायपदेसा किं दव्वं? दव्वदेसे? –पुच्छा। गोयमा! सिय दव्वं, सिय दव्वदेसे, सिय दव्वाइं, सिय दव्वदेसा, सिय दव्वं च दव्वदेसे य। सेसा पडिसेहेयव्वा। तिन्नि भंते पोग्गलत्थिकायपदेसा किं दव्वं? दव्वदेसे? –पुच्छा। गोयमा!

Translated Sutra: ભગવન્‌ ! પુદ્‌ગલાસ્તિકાયનો એક પ્રદેશ શું દ્રવ્ય છે, દ્રવ્યદેશ છે, દ્રવ્યો છે, દ્રવ્યદેશો છે, અથવા દ્રવ્ય અને દ્રવ્યદેશ છે, દ્રવ્યો અને દ્રવ્યદેશ છે, દ્રવ્યો અને દ્રવ્યદેશો છે, દ્રવ્ય અને દ્રવ્યદેશો છે ? ગૌતમ ! કથંચિત દ્રવ્ય છે, કથંચિત દ્રવ્ય દેશ છે, પણ દ્રવ્યો, દ્રવ્યદેશો, યાવત્‌ દ્રવ્યો – દ્રવ્યદેશો નથી. ભગવન્‌
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१२

उद्देशक-४ पुदगल Gujarati 540 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] से केणट्ठेणं भंते! एवं वुच्चइ–ओरालियपोग्गलपरियट्टे-ओरालियपोग्गलपरियट्टे? गोयमा! जण्णं जीवेणं ओरालियसरीरे वट्टमाणेणं ओरालियसरीरपायोग्गाइं दव्वाइं ओरालिय -सरीरत्ताए गहियाइं बद्धाइं पुट्ठाइं कडाइं पट्ठवियाइं निविट्ठाइं अभिनिविट्ठाइं अभिसमण्णागयाइं परियादियाइं परिणामियाइं निज्जिण्णाइं निसिरियाइं निसिट्ठाइं भवंति। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–ओरालियपोग्गलपरियट्टे-ओरालियपोग्गलपरियट्टे। एवं वेउव्वियपोग्गलपरियट्टेवि, नवरं–वेउव्वियसरीरे वट्टमाणेणं वेउव्वियसरीरप्पायोग्गाइं दव्वाइं वेउव्वियसरीरत्ताए गहियाइं, सेसं तं चेव सव्वं, एवं जाव आणापाणुपोग्गलपरियट्टे,

Translated Sutra: ભગવન્‌ ! ઔદારિક પુદ્‌ગલ પરિવર્ત, ઔદારિક પુદ્‌ગલ પરિવર્ત, એમ કેમ કહેવાય છે ? ગૌતમ ! ઔદારિક શરીરમાં વર્તતા જીવે ઔદારિક શરીર યોગ્ય દ્રવ્યોને ઔદારિક શરીર રૂપે ગ્રહણ કર્યા, બદ્ધ – સ્પૃષ્ટ કર્યા છે, પોષિત – પ્રસ્થાપિત – અભિનિવિષ્ટ – અભસમન્વાગત – પર્યાપ્ત – પરિણામિત – નિર્જિર્ણ – નિઃસૃત – નિઃસૃષ્ટ કર્યા છે, તેથી હે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१२

उद्देशक-५ अतिपात Gujarati 542 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी–अहं भंते! पाणाइवाए, मुसावाए, अदिन्नादाने, मेहुणे, परिग्गहे–एस णं कतिवण्णे, कतिगंधे, कतिरसे, कतिफासे पन्नत्ते? गोयमा! पंचवण्णे, दुगंधे, पंचरसे, चउफासे पन्नत्ते। अह भंते! कोहे, कोवे, रोसे, दोसे, अखमा, संजलणे, कलहे, चंडिक्के, भंडणे, विवादे–एस णं कतिवण्णे जाव कतिफासे पन्नत्ते? गोयमा! पंचवण्णे, दुगंधे, पंचरसे, चउफासे पन्नत्ते। अह भंते! माने, मदे, दप्पे, थंभे, गव्वे, अत्तुक्कोसे, परपरिवाए, उक्कोसे, अवक्कोसे, उन्नते, उन्नामे, दुन्नामे– एस णं कतिवण्णे जाव कतिफासे पन्नत्ते? गोयमा! पंचवण्णे, दुगंधे, पंचरसे, चउफासे, पन्नत्ते। अह भंते! माया, उवही, नियडी, वलए, गहणे,

Translated Sutra: સૂત્ર– ૫૪૨. રાજગૃહ નગરમાં યાવત્‌ ગૌતમસ્વામીએ આમ કહ્યું – ભગવન્‌ ! પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહના કેટલા વર્ણ – ગંધ – રસ – સ્પર્શ છે ? ગૌતમ ! પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, ચાર સ્પર્શ કહ્યા છે. ભગવન્‌ ! ક્રોધ, કોપ, રોસ, દોષ, અક્ષમા, સંજ્વલન, કલહ, ચાંડિક્ય, ભંડન, વિવાદ આ બધાના કેટલા વર્ણ યાવત્‌ સ્પર્શ છે ?
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२०

उद्देशक-८ भूमि Gujarati 793 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कति णं भंते! कम्मभूमीओ पन्नत्ताओ? गोयमा! पन्नरस कम्मभूमीओ पन्नत्ताओ, तं जहा–पंच भरहाइं, पंच एरवयाइं, पंच महा-विदेहाइं। कति णं भंते! अकम्मभूमीओ पन्नत्ताओ? गोयमा! तीसं अकम्मभूमीओ पन्नत्ताओ, तं जहा–पंच हेमवयाइं, पंच हेरण्णवयाइं, पंच हरिवासाइं, पंच रम्मगवासाइं, पंच देवकुराओ, पंच उत्तरकुराओ। एयासु णं भंते! तीसासु अकम्मभूमीसु अत्थि ओसप्पिणीति वा उस्सप्पिणीति वा? नो इणट्ठे समट्ठे।

Translated Sutra: સૂત્ર– ૭૯૩. ભગવન્‌ ! કર્મભૂમિ કેટલી છે ? ગૌતમ ! પંદર છે. તે આ – પાંચ ભરત, પાંચ ઐરવત, પાંચ મહાવિદેહ. ભગવન્‌ ! અકર્મભૂમિ કેટલી છે ? ગૌતમ ! ત્રીશ છે. પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યક્‌વાસ, પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુ. ભગવન્‌ ! આ ત્રીશ અકર્મભૂમિમાં ઉત્સર્પિણી, અવસર્પિણી હોય છે ? તે અર્થ સમર્થ નથી. ભગવન્‌
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२६ जीव, लंश्या, पक्खियं, दृष्टि, अज्ञान

उद्देशक-१ Gujarati 980 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जीवे णं भंते! आउयं कम्मं किं बंधी बंधइ–पुच्छा। गोयमा! अत्थेगतिए बंधी चउभंगो। सलेस्से जाव सुक्कलेस्से चत्तारि भंगा। अलेस्से चरिमो भंगो। कण्हपक्खिए णं–पुच्छा। गोयमा! अत्थेगतिए बंधी बंधइ बंधिस्सइ, अत्थेगतिए बंधी न बंधइ बंधिस्सइ। सुक्कपक्खिए सम्मदिट्ठी मिच्छादिट्ठी चत्तारि भंगा। सम्मामिच्छादिट्ठी–पुच्छा। गोयमा! अत्थेगतिए बंधी न बंधइ बंधिस्सइ, अत्थेगतिए बंधी न बंधइ न बंधिस्सइ। नाणी जाव ओहिनाणी चत्तारि भंगा। मनपज्जवनाणी–पुच्छा। गोयमा! अत्थेगतिए बंधी बंधइ बंधिस्सइ, अत्थेगतिए बंधी न बंधइ बंधिस्सइ, अत्थेगतिए बंधी न बंधइ न बंधिस्सइ। केवलनाणे चरिमो भंगो। एवं

Translated Sutra: (૧) ભગવન્‌ ! જીવ આયુકર્મ બાંધ્યુ, બાંધે છે ? પ્રશ્ન. ગૌતમ! કેટલાકે બાંધ્યુ૦ ચાર ભંગ. સલેશ્યી યાવત્‌ શુક્લલેશ્યીને ચાર ભંગ, અલેશ્યીને છેલ્લો ભંગ. કૃષ્ણપાક્ષિક વિશે પ્રશ્ન ? ગૌતમ! કેટલાકે બાંધ્યુ, બાંધે છે, બાંધશે. કેટલાકે બાંધ્યુ છે, બાંધતો નથી, બાંધશે. શુક્લપાક્ષિક, સમ્યગ્‌દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિને ચારે ભંગો છે.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-७

उद्देशक-२ विरति Gujarati 340 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कतिविहे णं भंते! पच्चक्खाणे पन्नत्ते? गोयमा! दुविहे पच्चक्खाणे पन्नत्ते, तं जहा–मूलगुणपच्चक्खाणे य, उत्तरगुणपच्चक्खाणे य। मूलगुणपच्चक्खाणे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! दुविहे पन्नत्ते, तं जहा–सव्वमूलगुणपच्चक्खाणे य, देसमूलगुणपच्चक्खाणे य। सव्वमूलगुणपच्चक्खाणे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा–सव्वाओ पाणाइवायाओ वेरमणं, सव्वाओ मुसावायाओ वेरमणं, सव्वाओ अदिन्नादानाओ वेरमणं, सव्वाओ मेहुणाओ वेरमणं, सव्वाओ परिग्गहाओ वेरमणं। देसमूलगुणपच्चक्खाणे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा–थूलाओ पाणाइवायाओ वेरमणं,

Translated Sutra: સૂત્ર– ૩૪૦. ભગવન્‌ ! પચ્ચક્‌ખાણ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે છે. તે આ – ૧. મૂલગુણ પ્રત્યાખ્યાન, અને ૨. ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. ભગવન્‌ ! મૂલગુણ પ્રત્યાખ્યાન કેટલા ભેદે છે ? ગૌતમ ! તે બે ભેદે છે. ૧. સર્વમૂલગુણ પચ્ચક્‌ખાણ, અને ૨. દેશમૂલગુણ પચ્ચક્‌ખાણ. ભગવન્‌ ! સર્વ મૂલગુણ પચ્ચક્‌ખાણના કેટલા ભેદ છે ? ગૌતમ ! પાંચ ભેદેછે. તે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-७

उद्देशक-३ स्थावर Gujarati 345 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] वणस्सइक्काइया णं भंते! कं कालं सव्वप्पाहारगा वा, सव्वमहाहारगा वा भवंति? गोयमा! पाउस-वरिसारत्तेसु णं एत्थ णं वणस्सइकाइया सव्वमहाहारगा भवंति, तदानंतरं च णं सरदे, तदानंतरं च णं हेमंते, तदानंतरं च णं वसंते, तदानंतरं च णं गिम्हे। गिम्हासु णं वणस्सइकाइया सव्वप्पाहारगा भवंति। जइ णं भंते! गिम्हासु वणस्सइकाइया सव्वप्पाहारगा भवंति, कम्हा णं भंते! गिम्हासु बहवे वणस्सइ-काइया पत्तिया, पुप्फिया, फलिया, हरियगरेरिज्जमाणा, सिरीए अतीव-अतीव उवसोभेमाणा-उवसोभेमाणा चिट्ठंति? गोयमा! गिम्हासु णं बहवे उसिणजोणिया जीवा य, पोग्गला य वणस्सइकाइयत्ताए वक्कमंति, चयंति, उववज्जंति। एवं खलु

Translated Sutra: ભગવન્‌ ! વનસ્પતિકાયિક જીવ કયા સમયે સર્વ અલ્પહારી અને કયા કાળે સર્વ મહાહારી હોય છે ? ગૌતમ ! પ્રાવૃટ્‌ (વર્ષા)ઋતુમાં અર્થાત શ્રાવણ અને ભાદરવામાં તથા વર્ષાઋતુ(આસો અને કારતક)માં વનસ્પતિકાયિક જીવ સર્વ મહાહારી હોય છે. પછી શરદઋતુમાં, પછી હેમંતઋતુમાં, પછી વસંતઋતુમાં, પછી ગ્રીષ્મઋતુમાં વનસ્પતિકાયિક જીવ ક્રમશ: અલ્પાહારી
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-७

उद्देशक-३ स्थावर Gujarati 346 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] से नूनं भंते! मूला मूलजीवफुडा, कंदा कंदजीवफुडा, खंधा खंधजीवफुडा, तया तयाजीवफुडा, साला सालजीवफुडा, पवाला पवालजीवफुडा, पत्ता पत्तजीवफुडा, पुप्फा पुप्फजीवफुडा, फला फलजीव-फुडा, बीया बीयजीवफुडा? हंता गोयमा! मूला मूलजीवफुडा जाव बीया बीयजीवफुडा। जइ णं भंते! मूला मूलजीवफुडा जाव बीया बीयजीवफुडा, कम्हा णं भंते! वणस्सइकाइया आहारेंति? कम्हा परिणामेंति? गोयमा! मूला मूलजीवफुडा पुढवीजीवपडिबद्धा तम्हा आहारेंति, तम्हा परिणामेंति। कंदा कंदजीव-फुडा मूलजीवपडिबद्धा, तम्हा आहारेंति, तम्हा परिणामेंति। एवं जाव बीया बीयजीवफुडा फलजीवपडिबद्धा तम्हा आहारेंति, तम्हा परिणामेंति।

Translated Sutra: ભગવન્‌ ! શું વનસ્પતિકાયિકના મૂલ, મૂલ જીવોથી સ્પૃષ્ટ હોય છે ?, કંદ, કંદ જીવોથી સ્પૃષ્ટ હોય છે ? યાવત્‌ બીજો, બીજ જીવોથી સ્પૃષ્ટ હોય છે ? હા, ગૌતમ ! તેમ જ છે. ભગવન્‌ ! જો મૂલ, મૂલના જીવોથી સ્પૃષ્ટ(વ્યાપ્ત)હોય યાવત્‌ બીજ, બીજના જીવોથી સ્પૃષ્ટ હોય, તો ભગવન્‌ ! વનસ્પતિકાયિક જીવ કઈ રીતે આહાર કરે ?, કઈ રીતે પરિણમાવે છે ? ગૌતમ !
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-७

उद्देशक-३ स्थावर Gujarati 347 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] अह भंते! आलुए, मूलए, सिंगबेरे, हिरिलि, सिरिलि, सिस्सिरिलि, किट्ठिया, छिरिया, छीरविरालिया, कण्हकंदे, वज्जकंदे, सूरणकंदे, खेलूडे भद्दमोत्था, पिंडहलिद्दा, लोही, णीहू, थीहू, थिभगा, अस्सकण्णी, सीहकण्णी, सिउंढी, मुसंढी, जे यावण्णे तहप्पगारा सव्वे ते अनंतजीवा विविहसत्ता? हंता गोयमा! आलुए, मूलए जाव अनंतजीवा विविहसत्ता।

Translated Sutra: ભગવન્‌ ! આલુ, મૂળા, આદુ, હિરિણી, સિરિલી, સિસ્સિરિલી, કિટ્ટિકા, ક્ષીરિકા, ક્ષીરવિદારિકા, કૃષ્ણકંદ, વજ્રકંદ, સૂરણકંદ, ખિલુડા, આર્દ્ર ભદ્ર મોથા, પિંડહરિદ્રા, લોહી, નીહૂ, થીહૂ, થિરૂગા, મુદ્‌ગપર્ણી, અશ્વકર્ણી, સિહંડી, મુસુંડી આ અને આવા પ્રકારના સર્વે અનંત જીવવાળી, વિવિધ જીવવાળી છે ? હા, ગૌતમ ! તેમ જ છે.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-७

उद्देशक-४ जीव Gujarati 351 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] रायगिहे नयरे जाव एवं वयासि– कतिविहा णं भंते! संसारसमावन्नगा जीवा पन्नत्ता? गोयमा! छव्विहा संसारसमावन्नगा जीवा पन्नत्ता, तं जहा–पुढविकाइया जाव तसकाइया। एवं जहा जीवाभिगमे जाव एगे जीवे एगेणं समएणं एगं किरियं पकरेइ, तं जहा–सम्मत्तकिरियं वा, मिच्छत्तकिरियं वा। सेवं भंते! सेवं भंते! त्ति।

Translated Sutra: સૂત્ર– ૩૫૧. રાજગૃહનગરે યાવત્‌ એમ કહ્યું – સંસારી જીવના કેટલા ભેદ છે ? ગૌતમ ! છ ભેદ છે. તે આ પ્રમાણે – પૃથ્વીકાયિક, અપ્કાયિક, તેઉકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક. જે પ્રમાણે જીવાભિગમ સૂત્રમાં તિર્યંચ સંબંધી ઉદ્દેશામાં કહ્યું છે તેમ સમ્યક્ત્વ ક્રિયા અને મિથ્યાત્વ ક્રિયા સુધી તે કહેવું. હે ભગવન્‌ ! તે એમ જ છે, તે એમ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-७

उद्देशक-४ जीव Gujarati 352 Gatha Ang-05 View Detail
Mool Sutra: [गाथा] जीवा छव्विह पुढवी जीवाण ठिती भवट्ठितिकाये | निल्लेवण अनगारे किरिया सम्मत्त मिच्छत्ता ||

Translated Sutra: જુઓ સૂત્ર ૩૫૧
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-७

उद्देशक-७ अणगार Gujarati 364 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जे इमे भंते! असण्णिणो पाणा, तं जहा–पुढविकाइया जाव वणस्सइकाइया, छट्ठा य एगतिया तसा–एए णं अंधा, मूढा, तमपविट्ठा, तमपडल-मोहजाल-पडिच्छन्ना अकामनिकरणं वेदनं वेदेंतीति वत्तव्वं सिया? हंता गोयमा! जे इमे असण्णिणो पाणा जाव वेदनं वेदेंतीति वत्तव्वं सिया। अत्थि णं भंते! पभू वि अकामनिकरणं वेदनं वेदेंति? हंता अत्थि। कहन्नं भंते! पभू वि अकामनिकरणं वेदनं वेदेंति? गोयमा! जे णं नो पभू विणा पदीवेणं अंधकारंसि रूवाइं पासित्तए, जे णं नो पभू पुरओ रूवाइं अनिज्झाइत्ता णं पासित्तए, जे णं नो पभू मग्गओ रूवाइं अनवयक्खित्ता णं पासित्तए, जे णं नो पभू पासओ रूवाइं अनवलोएत्ता णं पासित्तए, जे णं

Translated Sutra: ભગવન્‌ ! જે આ અસંજ્ઞી પ્રાણી છે, જેમ કે – પૃથ્વીકાયિક યાવત્‌ વનસ્પતિકાયિક, છઠ્ઠા કોઈ ત્રસ જીવ, જે અંધ છે, મૂઢ છે – તમપ્રવિષ્ટ છે – તમઃપટલ અને મોહજાલથી આચ્છાદિત છે, તેઓ અકામનિકરણ(અજાણપણે કે અનિચ્છાએ) વેદના વેદે છે, એવું કહી શકાય ? હા, ગૌતમ ! એવું કહી શકાય. ભગવન્‌ ! શું તે સમર્થ હોવા છતાં અકામનિકરણ વેદના વેદે છે ? હા, ગૌતમ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-७

उद्देशक-८ छद्मस्थ Gujarati 366 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] से नूनं भंते! हत्थिस्स य कुंथुस्स य समे चेव जीवे? हंता गोयमा! हत्थिस्स य कुंथुस्स य समे चेव जीवे। से नूनं भंते! हत्थीओ कुंथू अप्पकम्मतराए चेव अप्पकिरियतराए चेव अप्पासवतराए चेव एवं अप्पाहारतराए चेव अप्पनीहा-रतराए चेव अप्पुस्सासतराए चेव अप्पनीसासतराए चेव अप्पिड्ढितराए चेव अप्पमहतराए चेव अप्पज्जुइतराए चेव? कुंथूओ हत्थी महाकम्मतराए चेव महाकिरियतराए चेव महासवतराए चेव महाहारतराए चेव महानीहारतराए चेव महाउस्सासतराए चेव महानीसासतराए चेव महिड्ढितराए चेव महामहतराए चेव महज्जुइतराए चेव? हंता गोयमा! हत्थीओ कुंथू अप्पकम्मतराए चेव कुंथूओ वा हत्थी महाकम्मतराए चेव,

Translated Sutra: જુઓ સૂત્ર ૩૬૫
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-७

उद्देशक-९ असंवृत्त Gujarati 373 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] नायमेयं अरहया, सुवमेयं अरहया, विण्णायमेयं अरहया–रहमुसले संगामे। रहमुसले णं भंते! संगामे वट्टमाणे के जइत्था? के पराजइत्था? गोयमा! वज्जी, विदेहपुत्ते, चमरे असुरिंदे असुरकुमारराया जइत्था; नव मल्लई, नव लेच्छई पराजइत्था। तए णं से कूणिए राया रहमुसलं संगामं उवट्ठियं जाणित्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी– खिप्पामेव भो देवानुप्पिया! भूयानंदं हत्थिरायं पडिकप्पेह, हय-गय-रह-पवरजोह-कलियं चाउरंगिणिं सेनं सण्णाहेह, सण्णाहेत्ता मम एयमाणत्तियं खिप्पामेव पच्चप्पिणह। तए णं ते कोडुंबियपुरिसा कोणिएणं रण्णा एवं वुत्ता समाणा हट्ठतुट्ठचित्तमानंदिया जाव

Translated Sutra: સૂત્ર– ૩૭૩. અરહંતોએ આ જાણ્યું છે, પ્રત્યક્ષ કર્યું છે, વિશેષથી જ્ઞાન કર્યું છે કે આ રથમુસલ સંગ્રામ છે. તો હે ભગવન્‌ ! રથમુસલ સંગ્રામ જ્યારે થતો હતો ત્યારે કોણ જીત્યુ, કોણ હાર્યુ ? હે ગૌતમ ! ઇન્દ્ર, કોણિક અને અસુરેન્દ્ર અસુરકુમાર ચમર જીત્યા અને નવ મલ્લકી અને નવ લેચ્છકી રાજા હાર્યા. ત્યારે રથમુસલ સંગ્રામ ઉપસ્થિત
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-७

उद्देशक-१० अन्यतीर्थिक Gujarati 377 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे नामं नगरे होत्था–वण्णओ। गुणसिलए चेइए–वण्णओ जाव पुढविसिलापट्टओ। तस्स णं गुणसिलयस्स चेइयस्स अदूरसामंते बहवे अन्नउत्थिया परिवसंति, तं जहा–कालोदाई, सेलोदाई, सेवालोदाई, उदए, नामुदए, नम्मुदए, अन्नवालए, सेलवालए, संखवालए, सुहत्थी गाहावई। तए णं तेसिं अन्नउत्थियाणं अन्नया कयाइ एगयओ सहियाणं समुवागयाणं सन्निविट्ठाणं सन्निसन्नाणं अयमेयारूवे मिहोकहासमुल्लावे समुप्पज्जित्था–एवं खलु समणे नायपुत्ते पंच अत्थिकाए पन्नवेति, तं जहा–धम्मत्थिकायं जाव पोग्गलत्थिकायं। तत्थ णं समणे नायपुत्ते चत्तारि अत्थिकाए अजीवकाए पन्नवेति, तं जहा–धम्मत्थिकायं,

Translated Sutra: તે કાળે, તે સમયે રાજગૃહ નગર હતું. (વર્ણન ઉવવાઈ સૂત્રાનુસાર કરવું). ત્યાં ગુણશીલ ચૈત્ય હતું. (વર્ણન ઉવવાઈ સૂત્રાનુસાર) યાવત્‌ ત્યાં પૃથ્વીશીલા પટ્ટક હતો. (વર્ણન) તે ગુણશીલ ચૈત્યની થોડે દૂર ઘણા અન્ય – તીર્થિકો રહેતા હતા. તે આ – કાલોદાયી, શૈલોદાયી, શૈવાલોદાયી, ઉદક, નામોદક, નર્મોદક, અન્નપાલક, શૈલપાલક, શંખપાલક, સુહસ્તી
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-७

उद्देशक-१० अन्यतीर्थिक Gujarati 379 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] दो भंते! पुरिसा सरिसया सरित्तया सरिव्वया सरिसभंडमत्तोवगरणा अन्नमन्नेणं सद्धिं अगनिकायं समारंभंति तत्थ णं एगे पुरिसे अगनिकायं उज्जालेइ, एगे पुरिसे अगनिकायं निव्वावेइ। एएसि णं भंते! दोण्हं पुरिसाणं कयरे पुरिसे महाकम्मतराए चेव? महाकिरियतराए चेव? महासवतराए चेव? महावेयणतराए चेव? कयरे वा पुरिसे अप्पकम्मतराए चेव? अप्पकिरियतराए चेव? अप्पासवतराए चेव? अप्पवेयणतराए चेव? जे वा से पुरिसे अगनिकायं उज्जालेइ, जे वा से पुरिसे अगनिकायं निव्वावेइ? कालोदाई! तत्थ णं जे से पुरिसे अगनिकायं उज्जालेइ, से णं पुरिसे महाकम्मतराए चेव, महाकिरियतराए चेव, महासवतराए चेव, महावेयणतराए चेव। तत्थ

Translated Sutra: ભગવન્‌ ! બે પુરુષ સમાન યાવત્‌ સમાન ભાંડ, પાત્ર અને ઉપકરણવાળા હોય, તે પરસ્પર સાથે અગ્નિકાયનો સમારંભ કરે, તેમાં એક પુરુષ અગ્નિકાયને સળગાવે અને બીજો અગ્નિકાયને બુઝાવે, તો હે ભગવન્‌ ! આ બે પુરુષોમાં કયો પુરુષ મહાકર્મવાળો, મહાક્રિયાવાળો, મહાઆશ્રવવાળો અને મહાવેદનાવાળો થાય ? અને કયો પુરુષ અલ્પકર્મી, યાવત્‌ અલ્પવેદના
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-८

उद्देशक-१ पुदगल Gujarati 383 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] पयोगपरिणया णं भंते! पोग्गला कतिविहा पन्नत्ता? गोयमा! पंचविहा पन्नत्ता, तं जहा–एगिंदियपयोगपरिणया, बेइंदियपयोगपरिणया, तेइंदिय-पयोग-परिणया, चउरिंदियपयोगपरिणया, पंचिंदियपयोगपरिणया। एगिंदियपयोगपरिणया णं भंते! पोग्गला कतिविहा पन्नत्ता? गोयमा! पंचविहा पन्नत्ता, तं जहा–पुढविकाइयएगिंदियपयोगपरिणया, आउकाइयएगिंदिय-पयोगपरिणया, तेउकाइय-एगिंदियपयोगपरिणया, वाउकाइय-एगिंदियपयोगपरिणया, वणस्सइ-काइय-एगिंदियपयोगपरिणया। पुढविकाइयएगिंदियपयोगपरिणया णं भंते! पोग्गला कतिविहा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा– सुहुमपुढविकाइयएगिंदियपयोगपरिणया, बादरपुढवि-काइयएगिंदियपयोगपरिणया

Translated Sutra: ભગવન્‌ ! પ્રયોગપરિણત પુદ્‌ગલો કેટલા પ્રકારે કહ્યા? ગૌતમ! પાંચ પ્રકારે કહ્યા – એકેન્દ્રિય પ્રયોગપરિણત, બેઇન્દ્રિય પ્રયોગપરિણત, તેઇન્દ્રિય પ્રયોગપરિણત, ચઉરિન્દ્રિય પ્રયોગપરિણત, પંચેન્દ્રિય પ્રયોગપરિણત. ભગવન્‌ ! એકેન્દ્રિય પ્રયોગપરિણત પુદ્‌ગલો કેટલા પ્રકારે છે ? ગૌતમ ! પાંચ પ્રકારે. પૃથ્વીકાય એકેન્દ્રિય
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-८

उद्देशक-१ पुदगल Gujarati 384 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] मीसापरिणया णं भंते! पोग्गला कतिविहा पन्नत्ता? गोयमा! पंचविहा पन्नत्ता, तं जहा–एगिंदियमीसापरिणया जाव पंचिंदियमीसापरिणया। एगिंदियमीसापरिणया णं भंते! पोग्गला कतिविहा पन्नत्ता? एवं जहा पयोगपरिणएहिं नव दंडगा भणिया, एवं मीसापरिणएहिं वि नव दंडगा भाणियव्वा, तहेव सव्वं निरवसेसं, नवरं–अभिलावो मीसापरिणया भाणियव्वं, सेसं तं चेव जाव जे पज्जत्ता-सव्वट्ठसिद्धअनुत्तरोववाइय जाव आयतसंठाणपरिणया वि।

Translated Sutra: સૂત્ર– ૩૮૪. ભગવન્‌ ! મિશ્ર પરિણત પુદ્‌ગલો કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે. એકેન્દ્રિય મિશ્ર પરિણત યાવત્‌ પંચેન્દ્રિય મિશ્ર પરિણત. ભગવન્‌ ! એકેન્દ્રિય મિશ્ર પરિણત પુદ્‌ગલ, કેટલા ભેદે છે ? ગૌતમ ! જેમ પ્રયોગ પરિણતના નવ દંડકો કહ્યા, તેમ મિશ્રપરિણતના પણ નવ દંડકો બધા સંપૂર્ણ કહેવા. વિશેષ એ કે – આલાવો મિશ્ર પરિણતનો કહેવો.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-८

उद्देशक-१ पुदगल Gujarati 386 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] एगे भंते! दव्वे किं पयोगपरिणए? मीसापरिणए? वीससापरिणए? गोयमा! पयोगपरिणए वा, मीसापरिणए वा, वीससापरिणए वा। जइ पयोगपरिणए किं मनपयोगपरिणए? वइपयोगपरिणए? कायपयोगपरिणए? गोयमा! मनपयोगपरिणए वा, वइपयोगपरिणए वा, कायपयोगपरिणए वा। जइ मनपयोगपरिणए किं सच्चमनपयोगपरिणए? मोसमनपयोगपरिणए? सच्चामोसमन-पयोग-परिणए? असच्चामोसमनपयोगपरिणए? गोयमा! सच्चमनपयोगपरिणए वा, मोसमनपयोगपरिणए वा, सच्चामोसमनपयोगपरिणए वा, असच्चामोसमनपयोगपरिणए वा। जइ सच्चमनपयोगपरिणए किं आरंभसच्चमनपयोगपरिणए? अनारंभसच्चमनपयोग-परिणए? सारंभसच्चमनपयोगपरिणए? असारंभसच्चमनपयोगपरिणए? समारंभसच्चमनपयोग-परिणए? असमारंभसच्चमनपयोगपरिणए? गोयमा!

Translated Sutra: ભગવન્‌ ! શું એક દ્રવ્ય, પ્રયોગ પરિણત, મિશ્ર પરિણત કે વિસ્રસા પરિણત હોય ? ગૌતમ ! પ્રયોગ કે મિશ્ર કે વિસ્રસા ત્રણે પરિણત હોય. ભગવન્‌ ! જો એક દ્રવ્ય પ્રયોગ પરિણત હોય, તો મનપ્રયોગ પરિણત હોય, વચન પ્રયોગ પરિણત કે કાય પ્રયોગ પરિણત હોય ? ગૌતમ ! મન કે વચન કે કાય ત્રણે પ્રયોગ પરિણત હોય. ભગવન્‌ ! જો તે મન પ્રયોગ પરિણત હોય તો શું
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-८

उद्देशक-२ आशिविष Gujarati 389 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कतिविहा णं भंते! आसीविसा पन्नत्ता? गोयमा! दुविहा आसीविसा पन्नत्ता, तं जहा– जातिआसीविसा य, कम्मआसीविसा य। जातिआसीविसा णं भंते! कतिविहा पन्नत्ता? गोयमा! चउव्विहा पन्नत्ता, तं जहा–विच्छुयजातिआसीविसे, मंडुक्कजातिआसीविसे, उरगजाति-आसीविसे, मनुस्सजातिआसीविसे। विच्छुयजातिआसीविसस्स णं भंते! केवतिए विसए पन्नत्ते? गोयमा! पभू णं विच्छुयजातिआसीविसे अद्धभरहप्पमाणमेत्तं बोंदिं विसेनं विसपरिगयं विसट्टमाणं पकरेत्तए। विसए से विस ट्ठयाए, नो चेव णं संपत्तीए करेंसु वा, करेंति वा, करिस्संति वा। मंडुक्कजातिआसीविसस्स णं भंते! केवतिए विसए पन्नत्ते? गोयमा! पभू णं मंडुक्कजातिआसीविसे

Translated Sutra: ભગવન્‌ ! આશીવિષ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે છે – જાતિ આશીવિષ, કર્મ આશીવિષ. ભગવન્‌ ! જાતિ આશીવિષ કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર ભેદે – વૃશ્ચિક(વીંછી), મંડુક (દેડકો), ઉરગ(સર્પ), મનુષ્ય – જાતિ આશીવિષ. ભગવન્‌ ! વૃશ્ચિક જાતિ આશીવિષનો કેટલો વિષય કહ્યો છે ? ગૌતમ ! વૃશ્ચિક જાતિ આશીવિષ અર્ધભરત પ્રમાણ ક્ષેત્ર શરીરને વિષ વડે વિષવ્યાપ્ત
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-८

उद्देशक-२ आशिविष Gujarati 390 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] दस ठाणाइं छउमत्थे सव्वभावेणं न जाणइ न पासइ, तं जहा–१. धम्मत्थिकायं २. अधम्मत्थिकायं ३. आगासत्थिकायं ४. जीवं असरीरपडिबद्धं ५. परमाणुपोग्गलं ६. सद्दं ७. गंधं ८. वातं ९. अयं जिने भविस्सइ वा न वा भविस्सइ १. अयं सव्वदुक्खाणं अंतं करेस्सइ वा न वा करेस्सइ। एयाणि चेव उप्पन्ननाणदंसणधरे अरहा जिने केवली सव्वभावेणं जाणइ-पासइ, तं जहा–धम्मत्थिकायं, अधम्मत्थिकायं, आगासत्थिकायं, जीवं असरीरपडिबद्धं, परमाणुपोग्गलं, सद्दं, गंधं, वातं, अयं जिने भविस्सइ वा न वा भविस्सइ, अयं सव्वदु-क्खाणं अंतं करेस्सइ वा न वा करेस्सइ।

Translated Sutra: દશ સ્થાન વસ્તુને છદ્મસ્થ સર્વ ભાવથી જાણતા કે જોતા નથી. તે આ – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરરહિત જીવ, પરમાણુ પુદ્‌ગલ, શબ્દ, ગંધ, વાયુ, આ જિન થશે કે નહીં, આ બધા દુઃખનો અંત કરશે કે નહીં કરે. આ દશ સ્થાનોને ઉત્પન્ન જ્ઞાનદર્શનધર અરહંત, જિન, કેવલી સર્વભાવથી જાણે, જુએ – ધર્માસ્તિકાય યાવત્‌ આ જીવ સર્વ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-८

उद्देशक-२ आशिविष Gujarati 391 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कतिविहे णं भंते! नाणे पन्नत्ते? गोयमा! पंचविहे नाणे पन्नत्ते, तं जहा–आभिनिबोहियनाणे, सुयनाणे, ओहिनाणे, मनपज्जवनाणे, केवलनाणे। से किं तं आभिनिबोहियनाणे? आभिनिबोहियनाणे चउव्विहे पन्नत्ते, तं जहा–ओग्गहो, ईहा, अवाओ, धारणा। एवं जहा रायप्पसेणइज्जे नाणाणं भेदो तहेव इह भाणियव्वो जाव सेत्तं केवलनाणे। अन्नाणे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! तिविहे पन्नत्ते, तं जहा–मइअन्नाणे, सुयअन्नाणे, विभंगनाणे। से किं तं मइअन्नाणे? मइअन्नाणे चउव्विहे पन्नत्ते, तं जहा–ओग्गहो, ईहा, अवाओ, धारणा। से किं तं ओग्गहे? ओग्गहे दुविहे पन्नत्ते, तं जहा–अत्थोग्गहे य वंजणोग्गहे य। एवं जहेव आभिनिबोहियनाणं

Translated Sutra: ભગવન્‌ ! જ્ઞાન કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે – આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન, કેવળ જ્ઞાન. ભગવન્‌ ! તે આભિનિબોધિક જ્ઞાન શું છે ? તે ચાર ભેદે છે – અવગ્રહ, ઈહા, અપાય, ધારણા. એ રીતે જેમ રાયપ્પસેણઈયમાં જ્ઞાનના ભેદો કહ્યા છે, તેમ અહીં પણ કહેવા. તે કેવલજ્ઞાન સુધી કથન કરવું. ભગવન્‌ ! અજ્ઞાન કેટલા
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-८

उद्देशक-२ आशिविष Gujarati 392 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] निरयगतिया णं भंते! जीवा किं नाणी? अन्नाणी? गोयमा! नाणी वि, अन्नाणी वि। तिन्नि नाणाइं नियमा, तिन्नि अन्नाणाइं भयणाए। तिरियगतिया णं भंते! जीवा किं नाणी? अन्नाणी? गोयमा! दो नाणा, दो अन्नाणा नियमा। मनुस्सगतिया णं भंते! जीवा किं नाणी? अन्नाणी? गोयमा! तिन्नि नाणाइं भयणाए, दो अन्नाणाइं नियमा। देवगतिया जहा निरयगतिया। सिद्धगतिया णं भंते! जीवा किं नाणी? जहा सिद्धा। सइंदिया णं भंते! जीवा किं नाणी? अन्नाणी? गोयमा! चत्तारि नाणाइं, तिन्नि अन्नाणाइं–भयणाए। एगिंदिया णं भंते! जीवा किं नाणी? जहा पुढविकाइया। बेइंदिय-तेइंदिय-चउरिंदिया णं दो नाणा, दो अन्नाणा नियमा। पंचिंदिया जहा सइंदिया। अनिंदिया

Translated Sutra: ભગવન્‌ ! નિરયગતિક જીવો જ્ઞાની કે અજ્ઞાની ? ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તે નિયમા ત્રણ જ્ઞાનવાળા છે. જે અજ્ઞાની છે, તેને ત્રણ અજ્ઞાન વિકલ્પે હોય છે. ભગવન્‌ ! તિર્યંચગતિક જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ગૌતમ ! બે જ્ઞાન કે બે અજ્ઞાન નિયમા હોય છે. ભગવન્‌ ! મનુષ્યગતિક જીવો જ્ઞાની કે અજ્ઞાની? ગૌતમ ! ત્રણ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-८

उद्देशक-५ आजीविक Gujarati 402 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तस्स णं भंते! तेहिं सीलव्वय-गुण-वेरमण-पच्चक्खाण-पोसहोववासेहिं सा जाया अजाया भवइ? हंता भवइ। से केणं खाइ णं अट्ठेणं भंते एवं वुच्चइ–जायं चरइ? नो अजायं चरइ? गोयमा! तस्स णं एवं भवइ–नो मे माता, नो मे पिता, नो मे भाया, नो मे भगिनी, नो मे भज्जा, नो मे पुत्ता, नो मे धूया, नो मे सुण्हा; पेज्जबंधने पुण से अव्वोच्छिन्ने भवइ। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–जायं चरइ, नो अजायं चरइ। समणोवासगस्स णं भंते! पुव्वामेव थूलए पाणाइवाए अपच्चक्खाए भवइ, से णं भंते! पच्छा पच्चाइक्खमाणे किं करेइ? गोयमा! तीयं पडिक्कमति, पडुप्पन्नं संवरेति, अनागयं पच्चक्खाति। तीयं पडिक्कममाणे किं १. तिविहं तिविहेणं

Translated Sutra: સૂત્ર– ૪૦૨. ભગવન્‌ ! જે શ્રાવકે પૂર્વે સ્થૂલ પ્રાણાતિપાતનું પચ્ચક્‌ખાણ કરેલ નથી, હે ભગવન્‌ ! તે પછી તેનું પચ્ચક્‌ખાણ કરતા શું કરે ? ગૌતમ ! તે અતીતનું પ્રતિક્રમણ, વર્તમાનનો સંવર, ભાવિનું પચ્ચક્‌ખાણ કરે. ભગવન્‌ ! અતીતનું પ્રતિક્રમણ કરતા શું તે ૧. ત્રિવિધ – ત્રિવિધે(ત્રણ કરણ અને ત્રણ યોગથી) પ્રતિક્રમે ? ૨. ત્રિવિધ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-८

उद्देशक-९ प्रयोगबंध Gujarati 422 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कतिविहे णं भंते! बंधे पन्नत्ते? गोयमा! दुविहे बंधे पन्नत्ते, तं जहा–पयोगबंधे य, वीससाबंधे य।

Translated Sutra: સૂત્ર– ૪૨૨. ભગવન્‌ ! બંધ કેટલા ભેદે કહ્યો છે ? ગૌતમ ! બંધ બે ભેદે કહ્યો છે. તે આ – પ્રયોગબંધ, વીસ્રસાબંધ. સૂત્ર– ૪૨૩. વીસ્રસાબંધ કેટલા ભેદે કહ્યો છે ? ગૌતમ ! બે ભેદે છે. – સાદિક વીસ્રસાબંધ, અનાદિક વીસ્રસા બંધ. ભગવન્‌ ! અનાદિક વીસ્રસાબંધ કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ પ્રકારે છે, તે આ – ધર્માસ્તિકાયનો અન્યોન્ય અનાદિક વીસ્રસા
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-८

उद्देशक-९ प्रयोगबंध Gujarati 424 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं पयोगबंधे? पयोगबंधे तिविहे पन्नत्ते, तं जहा–अनादीए वा अपज्जवसिए, सादीए वा अपज्जवसिए, सादीए वा सपज्जवसिए। तत्थ णं जे से अनादीए अपज्जवसिए से णं अट्ठण्हं जीवमज्झपएसाणं, तत्थ वि णं तिण्हं-तिण्हं अनादीए अपज्जवसिए, सेसाणं सादीए। तत्थ णं जे से सादीए अपज्जवसिए से णं सिद्धाणं। तत्थ णं जे से सादीए सपज्जवसिए से णं चउव्विहे पन्नत्ते, तं जहा–आलावणबंधे, अल्लियावणबंधे, सरीरबंधे, सरीरप्पयोगबंधे। से किं तं आलावणबंधे? आलावणबंधे–जण्णं तणभाराण वा, कट्ठभाराण वा, पत्तभाराण वा, पलालभाराण वा, वेत्तलता-वाग-वरत्त-रज्जु-वल्लि-कुस-दब्भमादीएहिं आलावणबंधे समुप्पज्जइ, जहन्नेणं

Translated Sutra: ભગવન્‌ ! પ્રયોગબંધ શું છે? પ્રયોગબંધ ત્રણ ભેદે કહ્યો છે, તે આ – અનાદિ અપર્યવસિત, સાદિ અપર્યવસિત, સાદિ સપર્યવસિત. તેમાં જે અનાદિ અપર્યવસિત છે, તે જીવના આઠ મધ્યપ્રદેશોનો હોય છે. તે આઠ પ્રદેશોમાં પણ ત્રણ ત્રણ અનાદિ અપર્યવસિત બંધ છે, બાકીના સાદિ બંધ છે. તેમાં જે સાદિ અપર્યવસિત છે તે સિદ્ધોને હોય છે. તેમાં જે સાદિ સપર્યવસિત
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-९

उद्देशक-३२ गांगेय Gujarati 451 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं वाणियग्गामे नामं नयरे होत्था–वण्णओ। दूतिपलासए चेइए। सामी समोसढे। परिसा निग्गया। धम्मो कहिओ। परिसा पडिगया। तेणं कालेणं तेणं समएणं पासावच्चिज्जे गंगेए नामं अनगारे जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणस्स भगवओ महावीरस्स अदूरसामंते ठिच्चा समणं भगवं महावीरं एवं वदासी– संतरं भंते! नेरइया उववज्जंति? निरंतरं नेरइया उववज्जंति? गंगेया! संतरं पि नेरइया उववज्जंति, निरंतरं पि नेरइया उववज्जंति। संतरं भंते! असुरकुमारा उववज्जंति? निरंतरं असुरकुमारा उववज्जंति? गंगेया! संतरं पि असुरकुमारा उववज्जंति, निरंतरं पि असुरकुमारा

Translated Sutra: તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નગર હતું (વર્ણન ઉવાવાઈ સૂત્રાનુસાર જાણવું). દૂતિપલાશ ચૈત્ય હતું, ભગવંત મહાવીર સ્વામી પધાર્યા. ધર્મશ્રવણ માટે પર્ષદા નીકળી, ભગવંતેધર્મ કહ્યો. પર્ષદા પાછી ગઈ. તે કાળે, તે સમયે પાર્શ્વાપત્યીય ગાંગેય નામે અણગાર જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીર ન
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-९

उद्देशक-३२ गांगेय Gujarati 452 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] संतरं भंते! नेरइया उव्वट्टंति? निरंतरं नेरइया उव्वट्टंति? गंगेया! संतरं पि नेरइया उव्वट्टंति, निरंतरं पि नेरइया उव्वट्टंति। एवं जाव थणियकुमारा। संतरं भंते! पुढविक्काइया उव्वट्टंति? – पुच्छा। गंगेया! नो संतरं पुढविक्काइया उव्वट्टंति, निरंतरं पुढविक्काइया उव्वट्टंति। एवं जाव वणस्सइकाइया–नो संतरं, निरंतरं उव्वट्टंति। संतरं भंते! बेइंदिया उव्वट्टंति? निरंतरं बेइंदिया उव्वट्टंति? गंगेया! संतरं पि बेइंदिया उव्वट्टंति, निरंतरं पि बेइंदिया उव्वट्टंति। एवं जाव वाणमंतरा। संतरं भंते! जोइसिया चयंति? – पुच्छा। गंगेया! संतरं पि जोइसिया चयंति, निरंतरं पि जोइसिया चयंति।

Translated Sutra: ભગવન્‌ ! નૈરયિકો સાંતર ઉદ્‌વર્તે(મરે)કે નિરંતર ? ગાંગેય ! નૈરયિકો સાંતર ઉદ્‌વર્તે, નિરંતર પણ ઉદ્‌વર્તે. એ પ્રમાણે સ્તનિતકુમાર સુધી કહેવું. ભગવન્‌ ! પૃથ્વીકાયિક સાંતર ઉદ્‌વર્તે(મરે)કે નિરંતર ?. ગાંગેય ! પૃથ્વીકાયિક સાંતર નહીં, નિરંતર ઉદ્વર્તે. એ પ્રમાણે યાવત્‌ વનસ્પતિકાયિક સાંતર નહીં, નિરંતર ઉદ્વર્તે. ભગવન્‌
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-९

उद्देशक-३२ गांगेय Gujarati 455 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] मनुस्सपवेसणए णं भंते! कतिविहे पन्नत्ते? गंगेया! दुविहे पन्नत्ते, तं जहा–समुच्छिममनुस्सपवेसणए, गब्भवक्कंतियमनुस्सपवेसणए य। एगे भंते! मनुस्से मनुस्सपवेसणएणं पविसमाणे किं संमुच्छिममनुस्सेसु होज्जा? गब्भवक्कंतियमनुस्सेसु होज्जा? गंगेया! संमुच्छिममनुस्सेसु वा होज्जा, गब्भवक्कंतियमनुस्सेसु वा होज्जा। दो भंते! मनुस्सा–पुच्छा। गंगेया! संमुच्छिममनुस्सेसु वा होज्जा, गब्भवक्कंतियमनुस्सेसु वा होज्जा। अहवा एगे संमुच्छिममनुस्सेसु होज्जा एगे गब्भव-क्कंतियमनुस्सेसु होज्जा, एवं एएणं कमेणं जहा नेरइयपवेसणए तहा मनुस्सपवेसणए वि भाणियव्वे जाव दस। संखेज्जा भंते!

Translated Sutra: ભગવન્‌ ! મનુષ્ય પ્રવેશનક (ઉત્પતિ)કેટલા ભેદે છે ? ગાંગેય ! બે ભેદે છે – સંમૂર્ચ્છિમ મનુષ્ય પ્રવેશનક, ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્ય પ્રવેશનક ભગવન્‌ ! એક મનુષ્ય, મનુષ્ય પ્રવેશનકથી પ્રવેશતો શું સંમૂર્ચ્છિમ મનુષ્યમાં હોય, ગર્ભવ્યુત્ક્રાંતિકમાં મનુષ્યમાં હોય ? ગાંગેય! સંમૂર્ચ્છિમમાં હોય કે ગર્ભવ્યુત્ક્રાંતિકમાં
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-९

उद्देशक-३२ गांगेय Gujarati 458 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] संतरं भंते! नेरइया उववज्जंति निरंतरं नेरइया उववज्जंति संतरं असुरकुमारा उववज्जंति निरंतरं असुरकुमारा उव-वज्जंति जाव संतरं वेमाणिया उववज्जंति निरंतरं वेमाणिया उववज्जंति? संतरं नेरइया उव्वट्टंति निरंतरं नेरइया उव्वट्टंति जाव संतरं वाणमंतरा उव्वट्टंति निरंतरं वाणमंतरा उव्वट्टंति? संतरं जोइसिया चयंति निरंतरं जोइसिया चयंति संतरं वेमाणिया चयंति निरंतरं वेमाणिया चयंति? गंगेया! संतरं पि नेरइया उववज्जंति निरंतरं पि नेरइया उववज्जंति जाव संतरं पि थणियकुमारा उववज्जंति निरंतरं पि थणि-यकुमारा उववज्जंति, नो संतरं पुढविक्काइया उववज्जंति निरंतरं पुढविक्काइया

Translated Sutra: ભગવન્‌ ! નૈરયિકો સાંતર ઉત્પન્ન થાય કે નિરંતર ? અસુરકુમાર સાંતર ઉપજે કે નિરંતર ? યાવત્‌ વૈમાનિક સાંતર ઉપજે કે નિરંતર? નૈરયિક સાંતર ઉદ્વર્તે કે નિરંતર ? યાવત્‌ વ્યંતર સાંતર ઉદ્વર્તે કે નિરંતર ? જ્યોતિષ્કો સાંતર ચ્યવે કે નિરંતર ? વૈમાનિકો સાંતર ચ્યવે કે નિરંતર ? ગાંગેય ! નૈરયિક સાંતર પણ ઉપજે, નિરંતર પણ. યાવત્‌ સ્તનિતકુમાર
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-९

उद्देशक-३३ कुंडग्राम Gujarati 460 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं माहणकुंडग्गामे नयरे होत्था–वण्णओ। बहुसालए चेइए–वण्णओ। तत्थ णं माहणकुंडग्गामे नयरे उसभदत्ते नामं माहणे परिवसइ–अड्ढे दित्ते वित्ते जाव वहुजणस्स अपरिभूए रिव्वेद-जजुव्वेद-सामवेद-अथव्वणवेद-इतिहासपंचमाणं निघंटुछट्ठाणं–चउण्हं वेदाणं संगोवंगाणं सरहस्साणं सारए धारए पारए सडंगवी सट्ठितंतविसारए, संखाणे सिक्खा कप्पे वागरणे छंदे निरुत्ते जोतिसामयणे, अन्नेसु य बहूसु बंभण्णएसु नयेसु सुपरिनिट्ठिए समणोवासए अभिगयजीवाजीवे उवलद्धपुण्णपावे जाव अहापरिग्गहिएहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणे विहरइ। तस्स णं उसभदत्तस्स माहणस्स देवानंदा नामं

Translated Sutra: સૂત્ર– ૪૬૦. તે કાળે, તે સમયે બ્રાહ્મણકુંડગ્રામ નગર હતું. વર્ણન. બહુશાલ ચૈત્ય હતું. ( બંનેનું વર્ણન ઉવવાઈ સૂત્ર અનુસાર જાણવું) તે બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં ઋષભદત્ત નામે બ્રાહ્મણ વસતો હતો. તે ઋદ્ધિવાન, તેજસ્વી, ધનવાન યાવત્‌ અનેક પુરુષો દ્વારા અપરિભૂત હતો. તે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વણવેદ આદિમાં નિપુણ હતો.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-९

उद्देशक-३३ कुंडग्राम Gujarati 463 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तस्स णं माहणकुंडग्गामस्स नगरस्स पच्चत्थिमे णं एत्थ णं खत्तियकुंडग्गामे नामं नयरे होत्था–वण्णओ। तत्थ णं खत्तियकुंडग्गामे नयरे जमाली नामं खत्तियकुमारे परिवसइ–अड्ढे दित्ते जाव बहुजणस्स अपरिभूते, उप्पिं पासायवरगए फुट्टमाणेहिं मुइंगमत्थएहिं बत्तीसतिबद्धेहिं णाडएहिं वरतरुणीसंपउत्तेहिं उवनच्चिज्जमाणे-उवनच्चिज्जमाणे, उवगिज्जमाणे-उवगिज्जमाणे, उव-लालिज्जमाणे-उवलालिज्जमाणे, पाउस-वासारत्त-सरद-हेमंत-वसंत-गिम्ह-पज्जंते छप्पि उऊ जहाविभवेणं माणेमाणे, कालं गाले-माणे, इट्ठे सद्द-फरिस-रस-रूव-गंधे पंचविहे माणुस्सए कामभोगे पच्चणुब्भवमाणे विहरइ। तए णं खत्तियकुण्डग्गामे

Translated Sutra: તે બ્રાહ્મણકુંડગ્રામ નગરની પશ્ચિમમાં ક્ષત્રિયકુંડગ્રામ નામે નગર હતું, (વર્ણન). તે ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં જમાલિ નામે ક્ષત્રિયકુમાર વસતો હતો, તે ઋદ્ધિમાન્‌, તેજસ્વી આદી ગુણસંપન્ન હતો યાવત્‌ અનેક મનુષ્યથી અપરિભૂત હતો. તે પોતાના ઉત્તમ ભવનમાં રહેતો હતો. તે ભવનમાં મૃદંગવાદ્યનો સ્પષ્ટ ધ્વનિ થઈ રહ્યો છે, બત્રીસ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-९

उद्देशक-३३ कुंडग्राम Gujarati 464 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तए णं से जमाली खत्तियकुमारे समणेणं भगवया महावीरेणं एवं वुत्ते समाणे हट्ठतुट्ठे समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिण-पयाहिणं करेइ, करेत्ता वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता तमेव चाउग्घंटं आसरहं दुरुहइ, दुरुहित्ता समणस्स भगवओ महावीरस्स अंतियाओ बहुसालाओ चेइयाओ पडिनिक्खमइ, पडिनिक्खमित्ता सकोरेंट मल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं महयाभडचडगर पहकरवंदपरिक्खित्ते, जेणेव खत्तियकुंडग्गामे नयरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता खत्तियकुंडग्गामं नयरं मज्झंमज्झेणं जेणेव सए गेहे जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता तुरए निगिण्हइ, निगिण्हित्ता रहं

Translated Sutra: ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમાર શ્રમણ ભગવંત મહાવીર વડે એ પ્રમાણે કહેવાતા હર્ષિત અને સંતુષ્ટ થઈને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી. યાવત્‌ વંદન નમસ્કાર કરીને, તે જ ચાતુર્ઘંટ અશ્વરથમાં આરૂઢ થઈને શ્રમણ ભગવંત મહાવીરની પાસે બહુશાલક ચૈત્યથી નીકળે છે, નીકળીને કોરંટ પુષ્પની માળાયુક્ત છત્રને ધારણ કરીને
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-९

उद्देशक-३३ कुंडग्राम Gujarati 465 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तए णं तस्स जमालिस्स खत्तियकुमारस्स पिया कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–खिप्पामेव भो देवानुप्पिया! खत्तियकुंडग्गामं नयरं सब्भिंतरबाहिरियं आसिय-सम्मज्जिओवलित्तं जहा ओववाइए जाव सुगंधवरगंधगंधियं गंधवट्टिभूयं करेह य कारवेह य, करेत्ता य कारवेत्ता य एयमाणत्तियं पच्चप्पिणह। ते वि तहेव पच्चप्पिणंति। तए णं से जमालिस्स खत्तियकुमारस्स पिया दोच्चं पि कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–खिप्पामेव भो देवानुप्पिया! जमालिस्स खत्तियकुमारस्स महत्थं महग्घ महरिहं विपुलं निक्खमणाभिसेयं उवट्ठवेह। तए णं ते कोडुंबियपुरिसा तहेव जाव उवट्ठवेंति। तए

Translated Sutra: ત્યારે તે જમાલિ ક્ષત્રિયકુમારના પિતાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું કે – હે દેવાનુપ્રિયો ! જલદીથી ક્ષત્રિયકુંડગ્રામ નગરને અંદર અને બહારથી સિંચીત, સંમાર્જિત અને ઉપલિપ્ત કરો. આદિ ઉવવાઈ સૂત્ર મુજબ યાવત્‌ કાર્ય કરીને તે પુરુષોએ આજ્ઞા પાછી સોંપી. ત્યારે તે જમાલી ક્ષત્રિયકુમારના પિતાએ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-९

उद्देशक-३३ कुंडग्राम Gujarati 468 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तए णं भगवं गोयमे जमालिं अनगारं कालगयं जाणित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी– एवं खलु देवानुप्पियाणं अंतेवासि कुसिस्से जमाली नामं अनगारे से णं भंते! जमाली अनगारे कालमासे कालं किच्चा कहिं गए? कहिं उववन्ने? गोयमादी! समणे भगवं महावीरे भगवं गोयमं एवं वयासी– एवं खलु गोयमा! ममं अंतेवासी कुसिस्से जमाली नामं अनगारे, से णं तदा ममं एवमाइक्खमाणस्स एवं भासमाणस्स एवं पण्णवेमाणस्स एवं परूवेमाणस्स एतमट्ठं नो सद्दहइ नो पत्तियइ नो रोएइ, एतमट्ठं असद्दहमाणे अपत्तियमाणे अरोएमाणे, दोच्चं पि ममं

Translated Sutra: સૂત્ર– ૪૬૮. ત્યારે તે ગૌતમસ્વામીએ જમાલિ અણગારને કાલગત જાણીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન – નમસ્કાર કર્યા, કરીને આ પ્રમાણે કહ્યું – એ પ્રમાણે આપ દેવાનુપ્રિયનો અંતેવાસી જમાલિ નામક અણગાર નિશ્ચે કુશિષ્ય હતો. હે ભગવન્‌ ! તે જમાલિ અણગાર કાળમાસે કાળ કરીને ક્યાં ગયો
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-९

उद्देशक-३३ कुंडग्राम Gujarati 469 Sutra Ang-05 View Detail
Mool Sutra: कतिविहा णं भंते! देवकिव्विसिया पन्नत्ता? गोयमा! तिविहा देवकिव्विसिया पन्नत्ता, तं जहा–तिपलिओवमट्ठिइया, तिसागरोवमट्ठिइया, तेरससागरोवमट्ठिइया। कहिं णं भंते! तिपलिओवमट्ठिइया देवकिव्विसिया परिवसंति? गोयमा! उप्पिं जोइसियाणं, हिट्ठिं सोहम्मीसाणेसु कप्पेसु, एत्थ णं तिपलिओवमट्ठिइया देव-किव्विसिया परिवसंति। कहिं णं भंते! तिसागरोवमट्ठिइया देवकिव्विसिया परिवसंति? गोयमा! उप्पिं सोहम्मीसानाणं कप्पाणं, हिट्ठिं सणंकुमार-माहिंदेसु कप्पेसु, एत्थ णं तिसागरोवमट्ठिइया देवकिव्विसिया परिवसंति। कहिं णं भंते! तेरससागरोवमट्ठिइया देवकिव्विसिया परिवसंति? गोयमा! उप्पिं बंभलोगस्स

Translated Sutra: જુઓ સૂત્ર ૪૬૮
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-९

उद्देशक-३४ पुरुषघातक Gujarati 472 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] पुढविक्काइए णं भंते! पुढविक्कायं चेव आणमइ वा? पाणमइ वा? ऊससइ वा? नीससइ वा? हंता गोयमा! पुढविक्काइए पुढविक्काइयं चेव आणमइ वा जाव नीससइ वा। पुढविक्काइए णं भंते! आउक्काइयं आणमइ वा जाव नीससइ वा? हंता गोयमा! पुढविक्काइए णं आउक्काइयं आणमइ वा जाव नीससइ वा। एवं तेउक्काइयं, वाउक्काइयं, एवं वणस्सइकाइयं। आउक्काइए णं भंते! पुढविक्काइयं आणमइ वा जाव नीससइ वा? हंता गोयमा! आउक्काइए णं पुढविक्काइयं आणमइ वा जाव नीससइ वा। आउक्काइए णं भंते! आउक्काइयं चेव आणमइ वा? एवं चेव। एवं तेउ-वाउ-वणस्सइकाइयं। तेउक्काइए णं भंते! पुढविक्काइयं आणमइ वा? एवं जाव वणस्सइकाइए णं भंते! वणस्सइकाइयं चेव आणमइ

Translated Sutra: સૂત્ર– ૪૭૨. ભગવન્‌ ! પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકને આન – પ્રાણ, શ્વાસોચ્છ્‌વાસ રૂપે ગ્રહણ કરે છે અને મૂકે છે ? હા, ગૌતમ ! પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકને શ્વાસોચ્છ્‌વાસ રૂપે ગ્રહણ કરે છે અને મૂકે છે ભગવન્‌ ! પૃથ્વીકાયિક, અપ્‌કાયને શ્વાસોચ્છ્‌વાસરૂપે લે અને મૂકે ? હા, ગૌતમ ! પૃથ્વીકાયિક, અપ્‌કાયને શ્વાસોચ્છ્‌વાસરૂપે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१०

उद्देशक-१ दिशा Gujarati 475 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी–किमियं भंते! पाईणा ति पवुच्चइ? गोयमा! जीवा चेव, अजीवा चेव। किमियं भंते! पडीणा ति पवुच्चइ? गोयमा! एवं चेव। एवं दाहिणा, एवं उदीणा, एवं उड्ढा, एवं अहो वि। कति णं भंते! दिसाओ पन्नत्ताओ? गोयमा! दस दिसाओ पन्नत्ताओ, तं जहा–१. पुरत्थिमा २. पुरत्थिमदाहिणा ३. दाहिणा ४. दाहिणपच्चत्थिमा ५. पच्चत्थिमा ६. पच्चत्थिमुत्तरा ७. उत्तरा ८. उत्तरपुरत्थिमा ९. उड्ढा १. अहो। एयासि णं भंते! दसण्हं दिसाणं कति नामधेज्जा पन्नत्ता? गोयमा! दस नामधेज्जा पन्नत्ता, तं जहा– इंदा अग्गेयो जम्मा, य नेरई वारुणी य वायव्वा । सोमा ईसाणी या, विमला य तमा य बोद्धव्वा ॥ इंदा णं भंते! दिसा किं १. जीवा

Translated Sutra: રાજગૃહ નગરમાં ગૌતમસ્વામીએ યાવત્‌ આ પ્રમાણે કહ્યું – ભગવન્‌ ! આ પૂર્વદિશા શું કહેવાય છે ? ગૌતમ ! તે જીવરૂપ પણ છે, અજીવરૂપ પણ છે. ભગવન્‌ ! આ પશ્ચિમ દિશા શું કહેવાય છે ? ગૌતમ ! પૂર્વ દિશા સમાન જાણવું.. આ જ પ્રમાણે દક્ષિણદિશા, ઉત્તરદિશા, ઉર્ધ્વદિશા અને અધોદિશાના વિષયમાં કથન કરવું. ભગવન્‌ ! દિશાઓ કેટલી કહી છે ? ગૌતમ ! દશ દિશાઓ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१०

उद्देशक-५ देव Gujarati 489 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] चमरस्स णं भंते! असुरिंदस्स असुरकुमाररन्नो सोमस्स महारन्नो कति अग्गमहिसीओ पन्नत्ताओ? अज्जो! चत्तारि अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा–कनगा, कनगलता, चित्तगुत्ता, वसुंधरा। तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारे पन्नत्ते। पभू णं ताओ एगामेगा देवी अन्नं एगमेगं देवीसहस्सं परियारं विउव्वित्तए? एवामेव सपुव्वावरेणं चत्तारि देवीसहस्सा। सेत्तं तुडिए। पभू णं भंते! चमरस्स असुरिंदस्स असुरकुमाररन्नो सोमे महाराया सोमाए रायहानीए, सभाए सुहम्माए, सोमंसि सीहासणंसि तुडिएणं सद्धिं दिव्वाइं भोगभोगाइं भुंजमाणे विहरित्तए? अवसेसं जहा चमरस्स, नवरं–परियारो जहा सूरियाभस्स।

Translated Sutra: ભગવન્‌ ! અસુરેન્દ્ર, અસુરકુમાર રાજ ચમરના સોમ લોકપાલની કેટલી અગ્રમહિષીઓ કહી છે ? હે આર્યો! ચાર. તે આ – કનકા, કનકલતા, ચિત્રગુપ્તા, વસુંધરા. તે પ્રત્યેક દેવીનો એક એક હજારનો પરિવાર છે. તે પ્રત્યેક દેવી, બીજી એક – એક હજાર દેવીના પરિવારને વિકુર્વવા સમર્થ છે. આ પ્રમાણે પૂર્વા – પર થઈને ૪૦૦૦ દેવી થાય. તે એક વર્ગ થયો. ભગવન્‌
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-११

उद्देशक-१ उत्पल Gujarati 495 Gatha Ang-05 View Detail
Mool Sutra: [गाथा] उववाओ परिमाणं अवहारुच्चत्त बंध वेदे य। उदए उदीरणाए लेसा दिट्ठी य नाणे य ॥

Translated Sutra: વર્ણન સૂત્ર સંદર્ભ: અહીં ત્રણ દ્વારગાથા વડે આ ઉદ્દેશાના ૩૩ દ્વારોના નામોનો ઉલ્લેખ છે. તે આ પ્રમાણે – અનુવાદ: સૂત્ર– ૪૯૫. ઉપપાત, પરિમાણ, અપહાર, ઉંચાઈ, બંધ, વેદ, ઉદય, ઉદીરણા, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન. સૂત્ર– ૪૯૬. યોગ, ઉપયોગ, વર્ણ, રસાદિ, ઉચ્છ્‌વાસ, આહાર, વિરતિ, ક્રિયા, બંધ, સંજ્ઞા, કષાય, સ્ત્રીવેદ, બંધ. સૂત્ર– ૪૯૭. સંજ્ઞી, ઇન્દ્રિય,
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-११

उद्देशक-१ उत्पल Gujarati 498 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे जाव पज्जुवासमाणे एवं वयासी–उप्पले णं भंते! एगपत्तए किं एगजीवे? अनेगजीवे? गोयमा! एगजीवे, नो अनेगजीवे। तेण परं जे अन्ने जीवा उववज्जंति ते णं नो एगजीवा अनेगजीवा। ते णं भंते! जीवा कतोहिंतो उववज्जंति–किं नेरइएहिंतो उववज्जंति? तिरिक्खजोणिएहिंतो उववज्जंति? मनुस्सेहिंतो उववज्जंति? देवेहिंतो उववज्जंति? गोयमा! नो नेरइएहिंतो उववज्जंति, तिरिक्खजोणिएहिंतो उववज्जंति, मनुस्सेहिंतो उववज्जंति देवेहिंतो वि उववज्जंति। एवं उववाओ भाणियव्वो जहा वक्कंतीए वणस्सइकाइयाणं जाव ईसानेति। ते णं भंते! जीवा एगसमए णं केवइया उववज्जंति? गोयमा! जहन्नेणं

Translated Sutra: જુઓ સૂત્ર ૪૯૫
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-११

उद्देशक-९ शिवराजर्षि Gujarati 506 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं हत्थिणापुरे नामं नगरे होत्था–वण्णओ। तस्स णं हत्थिणापुरस्स नगरस्स बहिया उत्तरपुरत्थिमे दिसीभागे, एत्थ णं सहसंबवने नामं उज्जाणे होत्था–सव्वोउय-पुप्फ-फलसमिद्धे रम्मे नंदनवनसन्निभप्पगासे सुहसीतलच्छाए मनोरमे सादुप्फले अकंटए, पासादीए दरिसणिज्जे अभिरूवे पडिरूवे। तत्थ णं हत्थिणापुरे नगरे सिवे नामं राया होत्था–महयाहिमवंत-महंत-मलय-मंदर-महिंदसारे–वण्णओ। तस्स णं सिवस्स रन्नो धारिणी नामं देवी होत्था–सुकुमालपाणिपाया–वण्णओ। तस्स णं सिवस्स रन्नो पुत्ते धारिणीए अत्तए सिवभद्दे नामं कुमारे होत्था–सुकुमालपाणिपाए, जहा सूरियकंते जाव रज्जं

Translated Sutra: સૂત્ર– ૫૦૬. તે કાળે, તે સમયે હસ્તિનાપુર નામે નગર હતું – વર્ણન. તે હસ્તિનાપુર – નગરની બહાર ઈશાન ખૂણામાં સહસ્રામ્રવન નામે ઉદ્યાન હતું, તે સર્વઋતુના પુષ્પ – ફળથી સમૃદ્ધ હતું, તે રમ્ય, નંદનવન સમાન સુશોભિત, સુખદ – શીતલ છાયાવાળું, મનોરમ, સ્વાદુ ફળ યુક્ત, અકંટક, પ્રાસાદીય યાવત્‌ પ્રતિરૂપ હતું. તે હસ્તિનાપુર નગરમાં
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-११

उद्देशक-१० लोक Gujarati 510 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] रायगिहे जाव एवं वयासी–कतिविहे णं भंते! लोए पन्नत्ते? गोयमा! चउव्विहे लोए पन्नत्ते, तं जहा–दव्वलोए, खेत्तलोए, काललोए, भावलोए। खेत्तलोए णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! तिविहे पन्नत्ते, तं जहा–अहेलोयखेत्तलोए, तिरियलोयखेत्तलोए, उड्ढलोयखेत्तलोए। अहेलोयखेत्तलोए णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! सत्तविहे पन्नत्ते, तं जहा–रयणप्पभापुढविअहेलोयखेत्तलोए जाव अहेसत्तमापुढवि-अहेलोयखेत्तलोए। तिरियलोयखेत्तलोए णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! असंखेज्जविहे पन्नत्ते, तं जहा–जंबुद्दीवे दीवे तिरियलोयखेत्तलोए जाव सयंभूरमणसमुद्दे तिरियलोयखेत्तलोए। उड्ढलोयखेत्तलोए

Translated Sutra: રાજગૃહનગરમાં ગૌતમસ્વામીએ યાવત્‌ આ પ્રમાણે કહ્યું – ભગવન્‌ ! લોક કેટલા ભેદ છે ? ગૌતમ ! લોકના ચાર ભેદછે – દ્રવ્યલોક, ક્ષેત્રલોક, કાળલોક, ભાવલોક. ભગવન્‌ ! ક્ષેત્રલોક કેટલા ભેદે છે ? ગૌતમ ! ક્ષેત્રલોક ત્રણ ભેદે છે. અધોલોક ક્ષેત્રલોક, તિર્છાલોક ક્ષેત્રલોક, ઉર્ધ્વલોક ક્ષેત્રલોક. ભગવન્‌ ! અધોલોક ક્ષેત્રલોક કેટલા ભેદે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-११

उद्देशक-११ काल Gujarati 514 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं वाणियग्गामे नामं नगरे होत्था–वण्णओ। दूतिपलासे चेइए–वण्णओ जाव पुढविसि-लापट्टओ। तत्थ णं वाणियग्गामे नगरे सुदंसणे नामं सेट्ठी परिवसइ–अड्ढे जाव बहुजणस्स अपरिभूए समणोवासए अभिगयजीवाजीवे जाव अहापरिग्गहिएहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणे विहरइ। सामी समोसढे जाव परिसा पज्जुवासइ। तए णं से सुदंसणे सेट्ठी इमीसे कहाए लद्धट्ठे समाणे हट्ठतुट्ठे ण्हाए कय बलिकम्मे कयकोउय-मंगल-पायच्छित्ते सव्वालंकारविभूसिए साओ गिहाओ पडिनिक्खमइ, पडिनिक्खमित्ता सकोरेंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं पायविहारचारेणं महयापुरिसवग्गुरापरिक्खित्ते वाणियग्गामं

Translated Sutra: તે કાળે, તે સમયે વાણિજ્ય ગ્રામ નામે નગર હતું. દૂતિપલાશ ચૈત્ય હતું. યાવત્‌ પૃથ્વીશિલાપટ્ટક હતો. તે વાણિજ્યગ્રામ નગરમાં સુદર્શન નામે શ્રેષ્ઠી રહેતો હતો, તે ઋદ્ધિમાન્‌ યાવત્‌ અપરિભૂત હતો, શ્રાવક, જીવાજીવનો જ્ઞાતા હતો યાવત્‌ વિચરતો હતો. મહાવીર સ્વામી પધાર્યા. યાવત્‌ પર્ષદા પર્યુપાસે છે. ત્યારે તે સુદર્શન શ્રેષ્ઠી
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-११

उद्देशक-११ काल Gujarati 516 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं अहाउनिव्वत्तिकाले? अहाउनिव्वत्तिकाले–जण्णं जेणं नेरइएण वा तिरिक्खजोणिएण वा मनुस्सेण वा देवेण वा अहाउयं निव्वत्तियं। सेत्तं अहाउ-निव्वत्तिकाले। से किं तं मरणकाले? मरणकाले–जीवो वा सरीराओ सरीरं वा जीवाओ। सेत्तं मरणकाले। से किं तं अद्धाकाले? अद्धाकाले–से णं समयट्ठयाए आवलियट्ठयाए जाव उस्सप्पिणीट्ठयाए। एस णं सुदंसणा! अद्धा दोहाराछेदेणं छिज्जमाणी जाहे विभागं नो हव्वमागच्छइ, सेत्तं समए समयट्ठयाए। असंखेज्जाणं समयाणं समुदयसमिइसमागमेणं सा एगा आवलियत्ति पवु-च्चइ। संखेज्जाओ आवलियाओ उस्साओ जहा सालिउद्देसए जाव– एएसि णं पल्लाणं, कोडाकोडी हवेज्ज दसगुणिया

Translated Sutra: સૂત્ર– ૫૧૬. તે યથાનિર્વૃત્તિકાળ શું છે ? યથાનિર્વૃત્તિકાળ – જે કોઈ નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય અથવા દેવ વડે જેવા પ્રકારનું આયુ કર્મ. બાંધેલ હોય, તેનું પાલન કરવું. તે યથાનિર્વૃત્તિકાળ છે. તે મરણકાળ શું છે ? શરીરથી જીવનું કે જીવથી શરીરનું પૃથક્‌ થવાનો કાળ. તે મરણકાળ છે. તે અદ્ધાકાળ શું છે ? અદ્ધાકાળ અનેક પ્રકારે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-११

उद्देशक-११ काल Gujarati 518 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] अत्थि णं भंते! एएसिं पलिओवम-सागरोवमाणं खएति वा अवचएति वा? हंता अत्थि। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–अत्थि णं एएसिं पलिओवमसागरोवमाणं खएति वा अवचएति वा? एवं खलु सुदंसणा! तेणं कालेणं तेणं समएणं हत्थिणापुरे नामं नगरे होत्था–वण्णओ। सहसंबवने उज्जाने–वण्णओ। तत्थ णं हत्थिणापुरे नगरे बले नामं राया होत्था–वण्णओ। तस्स णं बलस्स रन्नो पभावई नामं देवी होत्था–सुकुमालपाणिपाया वण्णओ जाव पंचविहे माणुस्सए कामभोगे पच्चणुभवमाणी विहरइ। तए णं सा पभावई देवी अन्नया कयाइ तंसि तारिसगंसि वासघरंसि अब्भिंतरओ सचित्तकम्मे, बाहिरओ दूमिय-घट्ठ-मट्ठे विचित्तउल्लोग-चिल्लियतले मणिरयणपणासियंधयारे

Translated Sutra: સૂત્ર– ૫૧૮. ભગવન્‌ ! શું આ પલ્યોપમ, સાગરોપમની સ્થિતિનો ક્ષય કે અપચય થાય છે ? હા થાય છે. ભગવન્‌ ! એમ કેમ કહો છો કે આ પલ્યોપમ અને સાગરોપમનો યાવત્‌ અપચય થાય છે? એ પ્રમાણે ખરેખર હે સુદર્શન ! તે કાળે, તે સમયે હસ્તિનાગપુર નામે નગર હતું. સહસ્રામ્રવન ઉદ્યાન હતું. તે હસ્તિનાગપુર નગરમાં બલ નામે રાજા હતો. તે બલ રાજાને પ્રભાવતી
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-११

उद्देशक-११ काल Gujarati 520 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] वासुदेवमायरो वासुदेवंसि गब्भं वक्कममाणंसि एएसिं चोद्दसण्हं महासुविणाणं अन्नयरेसु सत्त महा- सुविणे पासित्ता णं पडिबु-ज्झंति। बलदेवमायरो बलदेवंसि गब्भं वक्कममाणंसि एएसिं चोद्दसण्हं महासुविणाणं अन्नयरेसु चत्तारि महासुविणे पासित्ता णं पडिबुज्झंति। मंडलियमायरो मंडलियंसि गब्भं वक्कममाणंसि एएसि णं चोद्दसण्हं महासुविणाणं अन्नयरं एगं महासुविणं पासित्ता णं पडिबुज्झंति। इमे य णं देवानुप्पिया! पभावतीए देवीए एगे महासुविणे दिट्ठे, तं ओराले णं देवानुप्पिया! पभावतीए देवीए सुविणे दिट्ठे जाव आरोग्ग-तुट्ठिदीहाउ कल्लाण-मंगल्लकारए णं देवानुप्पिया! पभावतीए देवीए

Translated Sutra: જુઓ સૂત્ર ૫૧૮
Showing 451 to 500 of 2582 Results