This is BETA page under development.
Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-८ | Gujarati | 198 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] निग्गंथस्स णं गाहावइकुलं पिंडवायपडियाए अनुपविट्ठस्स अन्नयरे अहालहुसए उवगरणजाए परिब्भट्ठे सिया। तं च केइ साहम्मिए पासेज्जा, कप्पइ से सागारकडं गहाय जत्थेव अन्नमण्णे पासेज्जा तत्थेव एवं वएज्जा–
इमे भे अज्जो! किं परिण्णाए?
से य वएज्जा–परिण्णाए, तस्सेव पडिणिज्जाएयव्वे सिया। से य वएज्जा–नो परिण्णाए, तं नो अप्पणा परिभुंजेज्जा नो अन्नमन्नस्स दावए। एगंते बहुफासुए थंडिले परिट्ठवेयव्वे सिया। Translated Sutra: સાધુ, ગૃહસ્થના ઘેર આહારને માટે પ્રવેશ કરે અને ક્યાંક તેનું કોઈ લઘુ ઉપકરણ પડી જાય, તે ઉપકરણને જો કોઈ સાધર્મિક સાધુ જુએ તો. ... જેનું આ ઉપકરણ છે તેને આપીશ’ એ ભાવનાથી લઈને જાય અને જ્યાં કોઈ સાધુને જુએ ત્યાં કહે કે – ‘હે આર્ય ! આ ઉપકરણને ઓળખો છો ?’ જો તે કહે ‘હા ઓળખું છું’ તો તે ઉપકરણ આપી દે પણ જો તે એમ કહે કે ‘હું જાણતો | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-८ | Gujarati | 199 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] निग्गंथस्स णं बहिया वियारभूमिं वा विहारभूमिं वा निक्खंतस्स अन्नयरे अहालहुसए उवगरणजाए परिब्भट्ठे सिया तं च केइ साहम्मिए पासेज्जा, कप्पइ से सागारकडं गहाय पासेज्जा जत्थेव अन्नमन्नं तत्थेव एवं वएज्जा–
इमे भे अज्जो! किं परिण्णाए? से य वएज्जा–परिण्णाए, तस्सेव पडिणिज्जाएयव्वे सिया। से य वएज्जा–नो परिण्णाए, तं नो अप्पणा परिभुंजेज्जा नो अन्नमन्नस्स दावए। एगंते बहुफासुए थंडिले परिट्ठवेयव्वे सिया। Translated Sutra: સ્વાધ્યાયભૂમિમાં કે ઉચ્ચાર – પ્રસ્રવણ ભૂમિમાં આવતા જતા સાધુનું કોઈ લઘુ ઉપકરણ પડી જાય, તે ઉપકરણને જો કોઈ સાધર્મિક સાધુ જુએ તો. ... જેનું ઉપકરણ છે, તેને આપીશ’ એ ભાવનાથી લઈને જાય અને જ્યાં કોઈ સાધુને જુએ ત્યાં કહે કે – હે આર્ય ! આ ઉપકરણને ઓળખો છો ?’ જો તે કહે ‘હા ઓળખું છું’ તો તે ઉપકરણ આપી દે પણ જો તે એમ કહે કે ‘હું જાણતો | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-८ | Gujarati | 200 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] निग्गंथस्स णं गामानुगामं दूइज्जमाणस्स अन्नयरे उवगरणजाए परिब्भट्ठे सिया। केइ साहम्मिए पासेज्जा, कप्पइ से सागारकडं गहाय दूरमेव अद्धाणं परिवहित्तए। जत्थेव अन्नमन्नं पासेज्जा, तत्थेव एवं वएज्जा– इमे भे अज्जो! किं परिण्णाए?
से य वएज्जा–परिण्णाए तस्सेव पडिणिज्जाएयव्वे सिया। से य वएज्जा–नो परिण्णाए, तं नो अप्पणा परिभुंजेज्जा नो अन्नमन्नस्स दावए। एगंते बहुफासुए थंडिले परिट्ठवेयव्वे सिया। Translated Sutra: ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુનું કોઈ ઉપકરણ પડી જાય તે ઉપકરણને જો કોઈ સાધર્મિક સાધુ જુએ ‘આ જેનું ઉપકરણ છે તેને આપી દઈશ’ એવી ભાવનાથી તેને ગ્રહણ કરે. લઈને જાય અને જ્યાં કોઈ સાધુને જુએ ત્યાં કહે કે – ‘હે આર્ય ! આ ઉપકરણને ઓળખો છો ?’ જો તે કહે ‘હા ઓળખું છું’ તો તે ઉપકરણ આપી દે પણ જો તે એમ કહે કે ‘હું જાણતો નથી’ તો તે ઉપકરણનો | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-८ | Gujarati | 201 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अइरेगपडिग्गहं अन्नमन्नस्स अट्ठाए धारेत्तए वा परिग्गहित्तए वा, सो वा णं धारेस्सइ अहं वा णं धारेस्सामि अण्णो वा णं धारेस्सइ। नो से कप्पइ ते अनापुच्छिय अनामंतिय अन्नमण्णेसिं दाउं वा अनुप्पदाउं वा। कप्पइ से ते आपुच्छिय आमंतिय अन्नमण्णेसिं दाउं वा अनुप्पदाउं वा। Translated Sutra: સાધુ – સાધ્વીને એક બીજાને માટે વધારાના પાત્રા ઘણે દૂર સુધી લઈ જવાનું કલ્પે છે. તે ધારણ કરી લેશે, હું રાખી લઈશ અથવા બીજા કોઈને આવશ્યકતા હશે તો તેને આપી દઈશ.’ આ પ્રમાણે જેના નિમિત્તે પાત્ર લીધું હોય તેને લેવાને માટે પૂછ્યા સિવાય, નિમંત્રણા કર્યા વિના, બીજાને આપવું કે નિમંત્રણા કરવી કલ્પતી નથી. તેમને પૂછીને અને | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-८ | Gujarati | 202 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] अट्ठ कुक्कुडिअंडगप्पमाणमेत्ते कवले आहारं आहारेमाणे समणे निग्गंथे अप्पाहारे।
बारस कुक्कुडिअंडगप्पमाणमेत्ते कवले आहारं आहारेमाणे समणे निग्गंथे अवड्ढोमोयरिए,
सोलस कुक्कुडिअंडगप्पमाणमेत्ते कवले आहारं आहारेमाणे समणे निग्गंथे दुभागपत्ते।
चउवीसं कुक्कुडिअंडगप्पमाणमेत्ते कवले आहारं आहारेमाणे समणे निग्गंथे ओमोयरिए।
एगतीसं कुक्कुडिअंडगप्पमाणमेत्ते कवले आहारं आहारेमाणे समणे निग्गंथे किंचूणो-मोयरिए।
बत्तीसं कुक्कुडिअंडगप्पमाणमेत्ते कवले आहारं आहारेमाणे समणे निग्गंथे पमाणपत्ते।
एत्तो एगेण वि घासेणं ऊणगं आहारं आहारेमाणे समणे निग्गंथे नो पकामभोइ Translated Sutra: પોતાના મુખ પ્રમાણ આઠ કવલ આહાર કરવાથી અલ્પાહાર કહેવાય છે. પોતાના મૂળ પ્રમાણ બાર કવલ આહાર કરવાથી કંઈક અધિક અર્ધ ઉણોદરિકા કહેવાય છે. પોતાના મુખ પ્રમાણ સોળ કવલ આહાર કરવાથી બે ભાગ પ્રાપ્ત આહાર અને (બે ભાગ પ્રાપ્ત) અર્ધ ઉણોદરી કહેવાય છે. ચોવીશ કવલ આહાર કરવાથી એક ભાગ ઉણોદરી કહેવાય છે. ૩૧ કવલ આહારથી કંઈક ઉણોદરી કહેવાય | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 203 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स आएसे अंतो वगडाए भुंजइ निट्ठिए निसट्ठे पाडिहारिए, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: વર્ણન સંદર્ભ: વ્યવહારસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર – ૨૦૩થી ૨૪૮ એટલે કે કુલ – ૪૬ સૂત્રો છે. તેનો અનુવાદ ક્રમશઃ આ પ્રમાણે – અનુવાદ: શય્યાતરને ત્યાં કોઈ આગંતુકને માટે આહાર બનાવાયેલ હોય તે આહાર, પ્રાતિહારિક દેવાયેલ હોય(અર્થાત વધે તો શય્યાતરને પાછો આપવાની શરતે આપ્યો હોય) તે ઘરની અંદરના ભાગે જમતો હોય તે આહારમાંથી | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 204 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स आएसे अंतो वगडाए भुंजइ निट्ठिए निसट्ठे अपाडिहारिए, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: શય્યાતરને ત્યાં કોઈ આગંતુકને માટે આહાર બનાવાયેલ હોય તે આહાર, અપ્રાતિહારિક દેવાયેલ હોય (અર્થાત સંપૂર્ણપણે તે આગંતુકને આપી દીધેલ હોય) તે ઘરની અંદરના ભાગે જમતો હોય તે આહારમાંથી તે આગંતુક, સાધુને આપે (વહોરાવે) તો સાધુને લેવો કલ્પે છે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 205 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स आएसे बाहिं वगडाए भुंजइ निट्ठिए निसट्ठे पाडिहारिए, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: શય્યાતરને ત્યાં કોઈ આગંતુકને માટે આહાર બનાવાયેલ હોય તે આહાર, પ્રાતિહારિક ખાવાને માટેદેવાયેલ હોય(અર્થાત ફક્ત વાપરવાની શરતે આપ્યો હોય) તે ઘરની બહારના ભાગે જમતો હોય તે આહારમાંથી તે આગંતુક, સાધુને આપે (વહોરાવે) તો સાધુને લેવો કલ્પે નહીં. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 206 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स आएसे आएसे बाहिं वगडाए भुंजइ निट्ठिए निसट्ठे अपाडिहारिए, तम्हा दावए, एवं से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: શય્યાતરને ત્યાં કોઈ આગંતુકને માટે આહાર બનાવાયેલ હોય તે આહાર, અપ્રાતિહારિક દેવાયેલ હોય (અર્થાત તે આગંતુકને સંપૂર્ણપણે વાપરવા માટેઆપી દીધેલ હોય) તે ઘરની બહારના ભાગે જમતો હોય તે આહારમાંથી તે આગંતુક, સાધુને આપે (વહોરાવે) તો સાધુને લેવો કલ્પે છે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 207 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स दासे वा भयए वा अंतो वगडाए भुंजइ निट्ठिए निसट्ठे पाडिहारिए, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: શય્યાતરના દાસ, પ્રેષ્ય, ભૃતક અને નોકરને માટે આહાર બનાવાયેલ હોય તે પ્રાતિહારિક દેવાયેલ હોય – ઘરમાં બેસી જમતો હોય તે આહારમાંથી સાધુને આપે તો લેવું ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 208 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स दासे वा भयए वा अंतो वगडाए भुंजइ निट्ठिए निसट्ठे अपाडिहारिए, तम्हा दावए, एवं से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: શય્યાતરના દાસ, પ્રેષ્ય, ભૃતક અને નોકરને માટે આહાર બનાવાયેલ હોય તે અપ્રાતિહારિક અપાયેલ હોય, ઘરમાં બેસી જમતો હોય તે આહારમાંથી તે સાધુને આપે તો લેવું કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 209 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स दासे वा भयए वा बाहिं वगडाए भुंजइ निट्ठिए निसट्ठे पाडिहारिए, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: શય્યાતરના દાસ, પ્રેષ્ય, ભૃતક, નોકરને માટે આહાર બનાવાયેલ હોય તેને પ્રતિહારિક અપાયેલ હોય, તે ઘરની બહાર જમતો હોય તેમાંથી સાધુ આપે તો લેવું ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 210 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स दासे वा भयए वा बाहिं वगडाए भुंजइ निट्ठिए निसट्ठे अपाडिहारिए, तम्हा दावए, एवं से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: શય્યાતરના દાસ, પ્રેષ્ય, ભૃતક, નોકરને માટે આહાર બનાવાયેલ હોય તેને અપ્રાતિહારિક દેવાયેલ હોય, ઘરના બહારના ભાગમાં જમતો હોય તે આહારમાંથી તે સાધુને આપે તો લેવું કલ્પે છે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 211 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स नायए सिया सागारियस्स एगवगडाए अंतो सागारियस्स एगपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: શય્યાતરના સ્વજન, શય્યાતરના ઘરમાં, શય્યાતરના એક જ ચુલ્લા ઉપર. ... સાગારિકની જ સામગ્રીથી આહાર બનાવીને જીવન નિર્વાહ કરતો હોય જે તે આહારમાંથી સાધુ – સાધ્વીને આપે તો લેવો ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 212 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स नायए सिया सागारियस्स एगवगडाए अंतो अभिनिपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: શય્યાતરના સ્વજન, શય્યાતરના ઘરમાં, શય્યાતરના. ... જુદા ચુલ્લા ઉપર સાગારિકની જ સામગ્રીથી આહારાદિ બનાવીને જમતો હોય અને તે આહાર આપે તો પણ લેવો ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 213 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स नायए सिया सागारियस्स एगवगडाए बाहिं सागारियस्स एगपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકનો સ્વજન સાગારિકના ઘરના બાહ્ય ભાગમાં સાગારિકના ચુલ્લા ઉપર. ... સાગારિકની જ સામગ્રીથી આહાર બનાવી જીવન નિર્વાહ કરતો હોય, જો તે આહારમાંથી તે સાધુ – સાધ્વીને આપે તો તેઓને લેવું ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 214 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स नायए सिया सागारियस्स एगवगडाए बाहिं अभिनिपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકનો સ્વજન સાગારિકના ઘરના બાહ્ય ભાગમાં સાગારિકના ચુલ્લાથી જુદા ચુલ્લા ઉપર. ... સાગારિકની જ સામગ્રીથી આહાર બનાવી જીવન નિર્વાહ કરતો હોય, જો તે આહારમાંથી તે સાધુ – સાધ્વીને આપે તો તેઓને લેવું ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 215 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स नायए सिया सागारियस्स अभिनिव्वगडाए एगदुवाराए एगनिक्खमणपवेसाए अंतो एगपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકનો સ્વજન સાગારિકના ઘરના જુદા ગૃહવિભાગમાં તથા એક નિષ્ક્રમણ – પ્રવેશદ્વાર વાળા ગૃહના બાહ્ય ભાગમાં સાગારિકના ચુલ્લા ઉપર સાગારિકની જ સામગ્રીથી આહાર બનાવીને જીવનનિર્વાહ કરતો હોય જો તે એ આહારમાંથી સાધુ – સાધ્વીને આપે તો તેને લેવો ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 216 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स नायए सिया सागारियस्स अभिनिव्वगडाए एगदुवाराए एगनिक्खमणपवेसाए अंतो अभिनिपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકનો સ્વજન સાગારિકના ઘરના જુદા ગૃહવિભાગમાં તથા એક નિષ્ક્રમણ – પ્રવેશદ્વાર વાળા ગૃહના બાહ્ય ભાગમાં સાગારિકના ચુલ્લાથી ભિન્ન ચુલ્લા ઉપર સાગારિકની જ સામગ્રીથી આહાર બનાવીને જીવનનિર્વાહ કરતો હોય. જો તે એ આહારમાંથી સાધુ – સાધ્વીને આપે તો તેને લેવો ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 217 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स नायए सिया सागारियस्स अभिनिव्वगडाए एगदुवाराए एगनिक्खमणपवेसाए बाहिं एगपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકનો સ્વજન સાગારિકના ઘરના જુદા ગૃહવિભાગમાં તથા એક નિષ્ક્રમણ – પ્રવેશદ્વાર વાળા ગૃહના બાહ્ય વિભાગમાં ૧. સાગારિકના ચુલ્લા ઉપર સાગારિકની જ સામગ્રીથી આહાર બનાવીને જીવનનિર્વાહ કરતો હોય. તેમાંથી સાધુ – સાધ્વીને આપે તો લેવું ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 218 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स नायए सिया सागारियस्स अभिनिव्वगडाए एगदुवाराए एगनिक्खमणपवेसाए बाहिं अभिनिपयाए सागारियं चोवजीवइ, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકનો સ્વજન સાગારિકના ઘરના જુદા ગૃહવિભાગમાં તથા એક નિષ્ક્રમણ – પ્રવેશદ્વાર વાળા ગૃહના બાહ્ય વિભાગમાં સાગારિકના ચુલ્લાથી ભિન્ન ચુલ્લા ઉપર સાગારિકની જ સામગ્રીથી આહાર બનાવીને જીવનનિર્વાહ કરતો હોય. તેમાંથી સાધુ – સાધ્વીને આપે તો લેવું ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 219 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स चक्कियसाला साहारणवक्कयपउत्ता, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારીવાળી તેલની દુકાનમાંથી સાગારિકનો ભાગીદાર સાધુ – સાધ્વીને તેલ આપે તો તેને લેવું ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 220 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स चक्कियसाला निस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए, एवं से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારીવાળી તેલની દુકાનમાંથી સાગારિકના હિસ્સા સિવાયનું તેલ તે ભાગીદાર સાધુ – સાધ્વીને આપે તો લેવું કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 221 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स गोलियसाला साहारणवक्कयपउत्ता, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારીવાળી ગોળની દુકાનમાંથી સાગારિકનો ભાગીદાર, ભાગીદારીના હિસ્સાનો ગોળ આપે તો ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 222 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स गोलियसाला निस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए, एवं से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારી વાળી ગોળની દુકાનમાંથી સાગારિકનો ભાગીદાર ભાગીદારીના હિસ્સા સિવાયનો ગોળ આપે તો સાધુ – સાધ્વીને કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 223 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स बोधियसाला साहारणवक्कयपउत्ता, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારી વાળી કરિયાણાની દુકાનમાંથી સાગારિકનો ભાગીદાર, ભાગીદારીના હિસ્સાનું કરિયાણું આપે તો ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 224 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स बोधियसाला निस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए, एवं से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારી વાળી કરિયાણાની દુકાનમાંથી સાગારિકનો ભાગીદાર ભાગીદારીના હિસ્સા સિવાયનું કરિયાણુ આપે તો સાધુ – સાધ્વીને કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 225 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स दोसियसाला साहारणवक्कयपउत्ता, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારી વાળી કપડાની દુકાનમાંથી સાગારિકનો ભાગીદાર, ભાગીદારીના હિસ્સાનું કપડું આપે તો ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 226 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स दोसियसाला निस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए, एवं से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારી વાળી કપડાની દુકાનમાંથી સાગારિકનો ભાગીદાર ભાગીદારીના હિસ્સા સિવાયનું કપડું આપે તો સાધુ – સાધ્વીને કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 227 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स सोत्तियसाला साहारणवक्कयपउत्ता, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારી વાળી દોરાની દુકાનમાંથી સાગારિકનો ભાગીદાર, ભાગીદારીના હિસ્સાના દોરા આપે તો લેવા ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 228 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स सोत्तियसाला निस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए, एवं से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારી વાળી દોરાની દુકાનમાંથી સાગારિકનો ભાગીદાર, સાગારિકના ભાગ સિવાયના દોરા આપે તો લેવા કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 229 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स बोडियसाला साहारणवक्कयपउत्ता, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારી વાળી રૂની દુકાનમાંથી સાગારિકનો ભાગીદાર, ભાગીદારીના હિસ્સાનું રૂ આપે તો લેવું ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 230 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स बोडियसाला निस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए, एवं से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારી વાળી રૂની દુકાનમાંથી સાગારિકનો ભાગીદાર, સાગારિકના ભાગ સિવાયનું રૂ આપે તો સાધુ – સાધ્વીને લેવું કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 231 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स गंधियसाला साहारणवक्कयपउत्ता, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારી વાળી અંધશાળામાંથી સાગારિકનો ભાગીદાર, ભાગીદારીના હિસ્સાનો સુગંધી પદાર્થ આપે તો લેવા ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 232 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स गंधियसाला निस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए, एवं से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારી વાળી અંધશાળામાંથી સાગારિકનો ભાગીદાર, સાગારિકના ભાગ સિવાયના સુગંધી પદાર્થ આપે તો સાધુ – સાધ્વીને લેવા કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 233 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स ओसहीओ संथडाओ, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારી વાળી ભોજનશાળામાંથી સાગારિકનો ભાગીદાર, ભાગીદારીના હિસ્સાનો આહાર આપે તો લેવો ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 234 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स ओसहीओ असंथडाओ, तम्हा दावए, एवं से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારી વાળી ભોજનશાળામાંથી સાગારિકનો ભાગીદાર સાગારિકના ભાગ સિવાયનો આહાર આપે તો સાધુ – સાધ્વીને લેવો કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 235 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स अंबफला संथडा, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારી વાળી ફળોની દુકાનમાંથી સાગારિકનો ભાગીદાર, ભાગીદારીના હિસ્સાના ફળ આપે તો લેવા ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 236 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स अंबफला असंथडा, तम्हा दावए, एवं से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારી વાળી ફળોની દુકાનમાંથી સાગારિકનો ભાગીદાર, સાગારિકના ભાગ કાઢી નંખાયા પછી પોતાના હિસ્સાના ફળ આપે તો સાધુ – સાધ્વીને કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 237 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सत्तसत्तमिया णं भिक्खुपडिमा एगूणपन्नाए राइंदिएहिं एगेण छन्नउएणं भिक्खासएणं अहासुत्तं अहाकप्पं अहामग्गं अहातच्चं सम्मं काएण फासिया पालिया सोहिया तीरिया किट्टिया आणाए अनुपालिया भवइ। Translated Sutra: સાત – સાત દિવસીય ભિક્ષાપ્રતિમા ૪૯ અહોરાત્રમાં ૧૯૬ ભિક્ષાદત્તીઓથી સૂત્રાનુસાર યાવત્ જિનાજ્ઞાનુસાર પાલિત થાય. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 238 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] अट्ठअट्ठमिया णं भिक्खुपडिमा चउसट्ठीए राइंदिएहिं दोहिं य अट्ठासीएहिं भिक्खासएहिं अहासुत्तं अहाकप्पं अहामग्गं अहातच्चं सम्मं काएण फासिया पालिया सोहिया तीरिया किट्टिया आणाए अनुपालिया भवइ। Translated Sutra: આઠ – આઠ દિવસીય ભિક્ષાપ્રતિમા ૬૪ અહોરાત્રમાં ૨૮૮ ભિક્ષાદત્તીઓથી સૂત્રાનુસાર યાવત્ જિનાજ્ઞાનુસાર પાલિત થાય. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 239 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] नवनवमिया णं भिक्खुपडिमा एगासीए राइंदिएहिं चउहिं य पंचुत्तरेहिं भिक्खासएहिं अहासुत्तं अहाकप्पं अहामग्गं अहातच्चं सम्मं काएण फासिया पालिया सोहिया तीरिया किट्टिया आणाए अनुपालिया भवइ। Translated Sutra: નવ – નવ દિવસીય ભિક્ષાપ્રતિમા ૮૧ અહોરાત્રમાં ૪૦૫ ભિક્ષાદત્તીઓથી સૂત્રાનુસાર યાવત્ જિનાજ્ઞાનુસાર પાલિત થાય. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 240 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] दसदसमिया णं भिक्खुपडिमा एगेणं राइंदियसएणं अद्धछट्ठेहि य भिक्खासएहिं अहासुत्तं अहाकप्पं अहामग्गं अहातच्चं सम्मं काएण फासिया पालिया सोहिया तीरिया किट्टिया आणाए अनुपालिया भवइ। Translated Sutra: દશ – દશ દિવસીય ભિક્ષાપ્રતિમા ૧૦૦ – અહોરાત્રમાં ૫૫૦ ભિક્ષાદત્તીઓથી સૂત્રાનુસાર યાવત્ જિનાજ્ઞાનુસાર પાલિત થાય. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 241 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] दो पडिमाओ पन्नत्ताओ, तं जहा–खुड्डिया चेव मोयपडिमा महल्लिया चेव मोयपडिमा। Translated Sutra: બે પ્રતિમા કહી છે – ૧. લઘુમોક પ્રતિમા ૨. બૃહત્મોક પ્રતિમા. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 242 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] खुड्डियण्णं मोयपडिमं पडिवन्नस्स अनगारस्स कप्पइ से पढमसरदकालसमयंसि वा चरिमनिदाह-कालसमयंसि वा बहिया गामस्स वा जाव सन्निवेसस्स वा वनंसि वा वनविदुग्गंसि वा पव्वयंसि वा पव्वयविदुग्गंसि वा। भोच्चा आरुभइ चोदसमेणं पारेइ। अभोच्चा आरुभइ सोलसमेणं पारेइ।
जाए मोए आईयव्वे, दिया आगच्छइ आईयव्वे, राइं आगच्छइ नो आईयव्वे, सपाणे आगच्छइ नो आईयव्वे, अप्पाणे आगच्छइ आईयव्वे, सबीए आगच्छइ नो आईयव्वे, अबीए आगच्छइ आई-यव्वे, ससणिद्धे आगच्छइ नो आईयव्वे, अससणिद्धे आगच्छइ आईयव्वे, ससरक्खे आगच्छइ नो आईयव्वे, अससरक्खे आगच्छइ आईयव्वे। जाए मोए आईयव्वे तं जहा–अप्पे वा बहुए वा।
एवं खलु एसा Translated Sutra: લઘુમોક – નાની પ્રસ્રવણ પ્રતિમા શરત્કાળના પ્રારંભે અથવા ગ્રીષ્મકાળના અંતમાં ગામ યાવત્ રાજધાની બહાર વનમાં કે વનકાળમાં, પર્વત – પર્વતદૂર્ગમાં સાધુએ ધારણ કરવી કલ્પે. જો તે ભોજન કરી તે દિવસે આ પ્રતિમાને ધારણ કરે, તો છ ઉપકરણથી પૂર્ણ કરે, ભોજન કર્યા વિના પ્રતિમા સ્વીકારે તો સાત ઉપવાસથી પૂર્ણ કરે છે. આ પ્રતિમામા | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 243 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] महल्लियण्णं मोयपडिमं पडिवन्नस्स अणगारस्स कप्पइ से पढमसरदकालसमयंसि वा चरिम-निदाहकालसमयंसि वा बहिया गामस्स वा जाव सन्निवेसस्स वा वणंसि वा वणविदुग्गंसि वा पव्वयंसि वा पव्वयविदुग्गंसि वा। भोच्चा आरुभइ सोलसमेणं पारेइ। अभोच्चा आरुभइ अट्ठारसमेणं पारेइ।
जाए मोए आईयव्वे, दिया आगच्छइ आईयव्वे, राइं आगच्छइ नो आईयव्वे, सपाणे आगच्छइ नो आईयव्वे, अप्पाणे आगच्छइ आईयव्वे, सबीए आगच्छइ नो आईयव्वे, अबीए आगच्छई आईयव्वे, ससणिद्धे आगच्छइ नो आईयव्वे, अससणिद्धे आगच्छइ आईयव्वे, ससरक्खे आगच्छइ नो आईयव्वे, अससरक्खे आगच्छइ आईयव्वे, जाए मोए आईयव्वे, तं जहा–अप्पे वा बहुए वा।
एवं खलु Translated Sutra: મોટી પ્રસ્રવણ પ્રતિમા શરતકાળના પ્રારંભે કે ગ્રીષ્મકાળના અંતમાં ગામ યાવત્ રાજધાની બહાર વન યાવત્ પર્વતદૂર્ગમાં સાધુએ ધારણ કરવી કલ્પે. ભોજનદિને પ્રતિમા ધારણ કરે તો સાત ઉપવાસથી અને ઉપવાસને દિવસે ધારણ કરે તો આઠ ઉપવાસથી આ પ્રતિમા પૂર્ણ કરવી જોઈએ. શેષ સર્વ કથન નાની મોક પ્રતિમા અનુસાર સમજી લેવું. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 244 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] संखादत्तियस्स णं भिक्खुस्स पडिग्गहधारिस्स जावइयं-जावइयं केइ अंतो पडिग्गहंसि उवित्ता दलएज्जा तावइयाओ ताओ दत्तीओ वत्तव्वं सिया, तत्थ से केइ छव्वेण वा दूसएण वा वालएण वा अंतो पडिग्गहंसि उवित्ता दलएज्जा, सव्वा वि णं सा एगा दत्ती वत्तव्वं सिया।
तत्थ से बहवे भुंजमाणा सव्वे ते सयं पिंडं अंतो पडिग्गहंसि उवित्ता दलएज्जा, सव्वा वि णं सा एगा दत्ती वत्तव्वं सिया। Translated Sutra: દત્તીઓની સંખ્યાનો અભિગ્રહ કરનારો પાત્રધારી સાધુ ગૃહસ્થના ઘેર આહાર માટે પ્રવેશ કરે ત્યારે ૧. આહાર દેનાર ગૃહસ્થ પાત્રમાં જેટલી વાર ઝુકાવીને આહાર આપે, તેટલી જ દત્તીઓ કહેવી જોઈએ, ૨. આહાર દેનારો જો છાબડી, પાત્ર, ચાલણીથી રોકાયા વિના પાત્રમાં ઝુકાવીને આપે, તે બધી એકદત્તી કહેવાય છે. ૩. આહાર દેનાર ગૃહસ્થ જ્યાં અનેક | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 245 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] संखादत्तियस्स णं भिक्खुस्स पाणिपडिग्गहियस्स जावइयं-जावइयं केइ अंतो पाणिंसि उवित्ता दलएज्जा तावइयाओ ताओ दत्तीओ वत्तव्वं सिया। तत्थ से केइ छव्वेण वा दूसएण वा वालएण वा अंतो पाणिंसि उवित्ता दलएज्जा, सव्वा वि णं सा एगा दत्ती वत्तव्वं सिया।
तत्थ से बहवे भुंजमाणा सव्वे ते सयं पिंडं अंतो पाणिंसि उवित्ता दलएज्जा, सव्वा वि णं सा एगा दत्ती वत्तव्वं सिया। Translated Sutra: દત્તી સંખ્યા અભિગ્રહધારી કરપાત્રભોજી નિર્ગ્રન્થ ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશે ત્યારે – ૧. આહાર દેનાર ગૃહસ્થ જેટલી વાર ઝુકાવીને સાધુના હાથમાં આહાર આપે, તેટલી દત્તીઓ કહેવાય. ૨. આહાર દેનારો જો છાબડી, પાત્ર, ચાલણીથી રોકાયા વિના પાત્રમાં ઝુકાવીને આપે, તે બધી એકદત્તી કહેવાય છે. ૩. આહાર દેનાર ગૃહસ્થ જ્યાં અનેક | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 246 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] तिविहे उवहडे पन्नत्ते, तं जहा–सुद्धोवहडे फलिओवहडे संसट्ठोवहडे। Translated Sutra: ખાદ્યપદાર્થ ત્રણ પ્રકારના માનેલા છે – ૧. ફલિતોપહૃત – અનેક પ્રકારના વ્યંજનોથી મિશ્રિત ખાદ્યપદાર્થ. ૨. શુદ્ધોપહૃત – વ્યંજનરહિત શુદ્ધ અલેપ્ય ખાદ્યપદાર્થ. ૩. સંસૃષ્ટોપહૃત – વ્યંજનરહિત સલેપ્ય ખાદ્યપદાર્થ. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 247 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] तिविहे ओग्गहिए पन्नत्ते, तं जहा–जं च ओगिण्हइ, जं च साहरइ, जं च आसगंसि पक्खिवइ एगे एवमाहंसु। Translated Sutra: અવગૃહીત આહાર ત્રણ પ્રકારનો કહેલ છે – ૧. પીરસવા માટે ગ્રહણ કરાયેલ. ૨. પીરસવા માટે લઈ જવાતો. ૩. વાસણમાં પીરસાતો એવો. એ પ્રમાણે કેટલાક આચાર્યો આ ત્રણ ભેદ કહે છે. |