Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1124267
Scripture Name( English ): Anuyogdwar Translated Scripture Name : અનુયોગદ્વારાસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अनुयोगद्वारासूत्र

Translated Chapter :

અનુયોગદ્વારાસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 267 Category : Chulika-02
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] अनंताणं वावहारियपरमाणुपोग्गलाणं समुदय-समिति-समागमेणं सा एगा उसण्ह-सण्हिया वा, सण्हसण्हिया वा, उड्ढरेणू वा, तसरेणू वा, रहरेणू वा, वालग्गे वा, लिक्खा वा, जूया वा, जवमज्झे वा, अंगुले वा? अट्ठ उसण्हसण्हियाओ सा एगा सण्हसण्हिया, अट्ठ सण्हसण्हियाओ सा एगा उड्ढरेणू, अट्ठ उड्ढरेणूओ सा एगा तसरेणू, एगा तसरेणू, अट्ठ तसरेणूओ सा एगा रहरेणू, अट्ठ रहरेणूओ देवकुरु-उत्तरकुरुगाणं मणुस्साणं से एगे वालग्गे अट्ठ देवकुरु-उत्तरकुरु-गाणं मणुस्साणं वालग्गा हरिवास-रम्मगवासाणं मणुस्साणं से एगे वालग्गे, अट्ठ हरिवास-रम्मगवासाणं मणुस्साणं वालग्गा हेमवय-हेरन्नवयाणं मणुस्साणं से एगे वालग्गे, अट्ठ हेमवय-हेरन्नवयाणं मणुस्साणं वालग्गा पुव्वविदेह-अवरविदेहाणं मणुस्साणं से एगे वालग्गे, अट्ठ पुव्वविदेह-अवरविदेहाणं मणुस्साणं वालग्गा भरहेरवयाणं मणुस्साणं से एगे वालग्गे, अट्ठ भरहेरवयाणं मणुस्साणं वालग्गा सा एगा लिक्खा, अट्ठ लिक्खाओ सा एगा जूया, अट्ठ जूयाओ से एगे जवमज्झे, अट्ठ जवमज्झा से एगे उस्सेहंगुले एएणं अंगुलप्पमाणेणं अंगुलाइं पादो, बारस अंगुलाइं विहत्थी, चउवीसं अंगुलाइं रयणी, अडयालीसं अंगुलाइं कुच्छी, छन्नउई अंगुलाइं से एगे दंडे वा धणू वा जुगे वा नालिया वा अक्खे वा मुसले वा, एएणं धणुप्पमाणेणं दो धणुसहस्साइं गाउयं, चत्तारि गाउयाइं जोयणं एएणं उस्सेहंगुलेणं किं पओयणं? एएणं उस्सेहंगुलेणं नेरइय-तिरिक्खजोणिय-मणुस्स-देवाणं सरीरोगाहणाओ मविज्जंति नेरइयाणं भंते! केमहालिया सरीरोगाहणा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहाभवधारणिज्जा उत्तरवेउव्विया तत्थ णं जासा भवधारणिज्जा सा जहन्नेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं पंच धणुसयाइं तत्थ णं जासा उत्तरवेउव्विया सा जहन्नेणं अंगुलस्स संखेज्जइभागं उक्कोसेणं धणुसहस्सं रयणप्पभापुढवीए नेरइयाणं भंते! केमहालिया सरीरोगाहणा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहाभव धारणिज्जा उत्तरवेउव्विया तत्थ णं जासा भवधारणिज्जा सा जहन्नेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं सत्त धणूइं तिन्नि रयणीओ छच्च अंगुलाइं तत्थ णं जासा उत्तरवेउव्विया सा जहन्नेणं अंगुलस्स संखेज्जइभागं, उक्कोसेणं पन्नरस धणूइं दोन्नि रयणीओ बारस अंगुलाइं एवं सव्वाणं दुविहाभवधारणिज्जा जहन्नेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं दुगुणा दुगुणा उत्तरवेउव्विया जहन्नेणं अंगुलस्स संखेज्जइभागं, उक्कोसेणं दुगुणा दुगुणा एवं असुरकुमाराईणं जाव अनुत्तरविमाणवासीणं सगसगसरीरोगाहणा भाणियव्वा से समासओ तिविहे पन्नत्ते, तं जहासूईअंगुले पयरंगुले घणंगुले अंगुलायया एगपएसिया सेढी सूईअंगुले सूई सूईए गुणिया पयरंगुले पयरं सूईए गुणितं घणंगुले एएसि णं सूईअंगुल-पयरंगुल-घणंगुलाणं कयरे कयरेहिंतो अप्पे वा बहुए वा तुल्ले वा विसेसाहिए वा? सव्व-त्थोवे सूईअंगुले, पयरंगुले असंखेज्जगुणे, घणंगुले असंखेज्जगुणे से तं उस्सेहंगुले से किं तं पमाणंगुले? पमाणंगुलेएगमेगस्स णं रण्णो चाउरंतचक्कवट्टिस्स अट्ठसोवन्निए कागणिरयणे छत्तले दुवालसंसिए अट्ठकन्निए अहिगरणिसंठाणसंठिए पन्नत्ते तस्स णं एगमेगा कोडी उस्सेहंगुलविक्खंभा, तं समणस्स भगवओ महावीरस्स अद्धंगुलं, तं सहस्सगुणियं पमाणंगुलं भवइ एवं सव्वाणं दुविहाभवधारणिज्जा जहन्नेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं दुगुणा दुगुणा उत्तरवेउव्विया जहन्नेणं अंगुलस्स संखेज्जइभागं, उक्कोसेणं दुगुणा दुगुणा एवं असुरकुमाराईणं जाव अनुत्तरविमाणवासीणं सगसगसरीरोगाहणा भाणियव्वा से समासओ तिविहे पन्नत्ते, तं जहासूईअंगुले पयरंगुले घणंगुले अंगुलायया एगपएसिया सेढी सूईअंगुले सूई सूईए गुणिया पयरंगुले पयरं सूईए गुणितं घणंगुले एएसि णं सूईअंगुल-पयरंगुल-घणंगुलाणं कयरे कयरेहिंतो अप्पे वा बहुए वा तुल्ले वा विसेसाहिए वा? सव्वत्थोवे सूईअंगुले, पयरंगुले असंखेज्जगुणे, घनंगुले असंखेज्जगुणे से तं उस्सेहंगुले एएणं अंगुलपमाणेणं अंगुलाइं पादो, दो पाया विहत्थी, दो विहत्थीओ रयणी, दो रयणीओ कुच्छी दो कुच्छीओ धणू, दो धणुसहस्साइं गाउयं, चत्तारि गाउयाइं जोयणं गोयमा जहन्नेणं अंगुलस्स संखेज्जइभागं उक्कोसेणं धणपुहत्तं एत्थ संगहणिगाहाओ भवंति तं जहा
Sutra Meaning : સૂત્ર ૨૬૭. [] તે અનંતાનંત વ્યાવહારિક પરમાણુઓનો સમુદાય એકત્રિત થવાથી એક ઉત્શ્લક્ષ્ણ શ્લક્ષ્ણિકા, ઉર્ધ્વરેણુ, ત્રસરેણુ, રથરેણુ, વાલાગ્ર, લીખ, જૂ, જવમધ્ય અને આંગુલની નિષ્પત્તિ થાય છે, તે પ્રમાણે છે . આઠ ઉત્શ્લક્ષ્ણ શ્લક્ષ્ણિકા = એક શ્લક્ષ્ણ શ્લક્ષણિકા, . આઠ શ્લક્ષ્ણ શ્લક્ષણિકા = એક ઉર્ધ્વરેણુ,. આઠ ઉર્ધ્વરેણુ = એક ત્રસરેણુ, . આઠ ત્રસરેણુ = એક રથરેણુ,. આઠ રથરેણુ = એક દેવકુરુ ઉત્તરકુરુના મનુષ્યોનો વાલાગ્ર,. આઠ દેવકુરુ ઉત્તરકુરુના મનુષ્યના વાલાગ્ર = એક હરિવર્ષ, રમ્યક્‌ વર્ષના મનુષ્યનો વાલાગ્ર,. આઠ હરિવર્ષ રમ્યક્‌ વર્ષના મનુષ્યના વાલાગ્ર = એક હેમવત હૈરણ્યવત ક્ષેત્રના મનુષ્યના વાલાગ્ર,. આઠ હૈમવત હૈરણ્યવત ક્ષેત્રના મનુષ્યોના વાલાગ્ર = એક પૂર્વ મહાવિદેહ અને અપર મહાવિદેહના મનુષ્યોના વાલાગ્ર,. આઠ પૂર્વમહાવિદેહ અપર મહાવિદેહના મનુષ્યોના વાલાગ્ર = ભરત ઐરવતક્ષેત્રના મનુષ્યનો એક વાલાગ્ર, ૧૦. આઠ ભરત ઐરવતક્ષેત્રના મનુષ્યના વાલાગ્ર = એક લીખ છે, ૧૧. આઠ લીખ = એક જૂ, ૧૨. એક જૂ = એક જવનો મધ્યભાગ, ૧૩. આઠ જવના મધ્યભાગ = એક ઉત્સેધાંગુલ હોય છે. [] ઉત્સેધાંગુલ પ્રમાણથી . અંગુલ = એક પાદ, . બાર અંગુલ = એક વેંત, . ચોવીસ અંગુલ = એક રત્નિ, . અડતાલીસ અંગુલ = એક કુક્ષિ, . છન્નુ અંગુલ = એક દંડ, ધનુષ્ય, યુગ, ઘોંસરુ, નાલિકા, યક્ષ અથવા મૂસલ થાય છે, . ધનુષ્ય પ્રમાણથી બે હજાર ધનુષ્યનો એક ગાઉ, . ચાર ગાઉનો એક યોજન છે. [] ઉત્સેધાંગુલનું શું પ્રયોજન છે ? ઉત્સેધાંગુલથી નારકો, તિર્યંચો, મનુષ્યો અને દેવોના શરીરની અવગાહના માપવામાં આવે છે. [] ભંતે! નારકીની અવગાહના કેટલી બતાવી છે ? હે ગૌતમ ! નારકીઓની અવગાહના બે પ્રકારે છે, તે પ્રમાણે છે . ભવધારણીય, . ઉત્તરવૈક્રિય. તેમાં ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની છે. ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર ધનુષ્ય પ્રમાણની છે. [] હે ભગવન્‌ ! રત્નપ્રભાના નારકીઓની અવગાહના કેટલી હોય છે ? હે ગૌતમ ! રત્નપ્રભાનામક પ્રથમ નરકના નારકીઓની ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ધનુષ્ય, હાથ અને અંગુલની છે. તેઓના ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧૫ ધનુષ્ય, હાથ, ૧૨ અંગુલની છે. હે ભગવન્‌ ! શર્કરાપ્રભા નામની બીજી નરકના નારકીઓની અવગાહના કેટલી છે ? હે ગૌતમ ! બીજી નરકના નારકીઓની ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧૫ ધનુષ્ય, હાથ અને ૧૨ અંગુલની છે. તેઓના ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૩૧ ધનુષ્ય, એક હાથની છે. હે ભગવન્‌ ! વાલુકાપ્રભા નામની ત્રીજી નરકના નારકીઓની અવગાહના કેટલી છે ? હે ગૌતમ ! ત્રીજી નરકના નારકીઓના ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે અને ઉત્કૃષ્ટ ૩૧ ધનુષ્ય અને હાથની છે. ઉત્તરવૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૬૨ ધનુષ્ય અને હાથની છે. રીતે સર્વનારક પૃથ્વીઓની અવગાહના વિષયક પ્રશ્ન કરવા. તેના ઉત્તર પ્રમાણે છે પંકપ્રભા નામની ચોથી નરકમાં નારકીઓના ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૬૨ ધનુષ્ય, હાથની છે. તેઓના ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧૨૫ ધનુષ્યની છે. ધૂમપ્રભા નામની પાંચમી નરકના નારકીઓની ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧૨૫ ધનુષ્યની છે. તેઓના ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૨૫૦ ધનુષ્યની છે. તમઃપ્રભા નામની છઠ્ઠી નરકના નારકીઓની ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૨૫૦ ધનુષ્યની અને ઉત્તરવૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની છે. તમસ્તમા નામની ૭મી નરકના નારકીઓના ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની છે. તેઓના ઉત્તરવૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર ધનુષ્યની છે. [] હે ભગવન્‌ ! અસુરકુમાર દેવોની શરીર અવગાહના કેટલી છે ? હે ગૌતમ ! અસુરકુમાર દેવોના શરીર બે પ્રકારના છે, તે પ્રમાણે છે . ભવધારણીય . ઉત્તરવૈક્રિય. તેમાં ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ અવગાહના હાથની છે. તેઓના ઉત્તરવૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના સંખ્યાતમાભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ યોજન છે. અસુરકુમાર દેવની અવગાહનાની જેમ નાગકુમારથી લઈ સ્તનિતકુમાર દેવ સુધીના દેવોની અવગાહના જાણવી. હે ભગવન્‌ ! પૃથ્વીકાયિક જીવોના શરીરની અવગાહના કેટલી છે? હે ગૌતમ! સામાન્યરૂપે પૃથ્વીકાયિક જીવોની શરીરાવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ પણ અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ છે. તેમાં પુનઃ સામાન્યરૂપે સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને બાદર પૃથ્વીકાયિકની અને વિશેષરૂપે તેઓના અપર્યાપ્ત અને પર્યાપ્તાની અવગાહના જાણવી. તે રીતે અપ્‌કાયિકની અવગાહના જાણવી અર્થાત્‌ પૃથ્વી કાયિક, અપ્‌કાયિક, તેઉકાયિક અને વાયુકાયિક જીવોના અપર્યાપ્તા અને પર્યાપ્તા, બાદર અપર્યાપ્તા અને પર્યાપ્તા, તે સર્વની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ છે. અસંખ્યાતના અસંખ્યાત ભેદ હોવાથી જઘન્યની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અસંખ્યાત મોટો જાણવો. હે ભગવન્‌! વનસ્પતિકાયિક જીવોની અવગાહના કેટલી છે ? હે ગૌતમ ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક હજાર યોજનની છે. સામાન્યથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક, વિશેષથી અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક તે ત્રણની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. સામાન્યરૂપે બાદર વનસ્પતિકાયિક જીવોની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક હજાર યોજનની છે. અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક જીવોના શરીરની અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગની છે અને પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક હજાર યોજનની છે. હે ભગવન્‌ ! બેઇન્દ્રિય જીવોની અવગાહના કેટલી છે ? હે ગૌતમ ! સામાન્યરૂપથી બેઇન્દ્રિય જીવોની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ બાર યોજન છે. અપર્યાપ્ત બેઇન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણવી. પર્યાપ્ત બેઇન્દ્રિયની જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ બાર યોજનની છે. હે ભગવન્‌ ! તેઇન્દ્રિય જીવોના શરીરની અવગાહના કેટલી છે ? હે ગૌતમ ! સામાન્યરૂપે તેઇન્દ્રિયજીવોના શરીરની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. અપર્યાપ્ત તેઇન્દ્રિય જીવોના શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ છે. પર્યાપ્તા તેઇન્દ્રિયની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. હે ભગવન્‌ ! ચતુરિન્દ્રિય જીવોની શરીરાવગાહના કેટલી છે ? હે ગૌતમ ! સામાન્ય ઔઘિકરૂપે ચતુરિન્દ્રિય જીવોની શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહના ચાર ગાઉની છે. અપર્યાપ્તા ચતુરિન્દ્રિયની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. પર્યાપ્ત ચતુરિન્દ્રિય જીવોના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ચાર ગાઉ પ્રમાણ જાણવી. હે ભગવન્‌ ! તિર્યંચ પંચેન્દ્રિય જીવોના શરીરની અવગાહના કેટલી છે ? હે ગૌતમ ! સામાન્યરૂપે તિર્યંચ પંચેન્દ્રિય જીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે.. હે ભગવન્‌ ! જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? હે ગૌતમ ! જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે.. સંમૂર્ચ્છિમ જલચર પંચેન્દ્રિયની અવગાહના કેટલી છે ? સંમૂર્ચ્છિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય ની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે.. અપર્યાપ્ત સંમૂર્ચ્છિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિયની અવગાહના કેટલી છે ? અપર્યાપ્ત સંમૂર્ચ્છિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિયની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે.. પર્યાપ્ત સંમૂર્ચ્છિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? પર્યાપ્ત સંમૂર્ચ્છિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના, જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે.. ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે.. અપર્યાપ્ત જલચર તિર્યંચ પંચેન્દ્રિયની અવગાહના કેટલી છે ? અપર્યાપ્ત ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના છે.. પર્યાપ્ત ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી ? પર્યાપ્ત ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિયોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે. [] . ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? સામાન્યરૂપથી ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ગાઉની છે.. સંમૂર્ચ્છિમ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયની અવગાહના કેટલી છે ? સંમૂર્ચ્છિમ ચતુષ્પદ સ્થલચરની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે.. અપર્યાપ્ત સંમૂર્ચ્છિમ ચતુષ્પદ સ્થલચરની અવગાહના કેટલી છે ? અપર્યાપ્ત સંમૂર્ચ્છિમ ચતુષ્પદ સ્થલચરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે.. પર્યાપ્ત સંમૂર્ચ્છિમ ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? તેઓની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે.. ગર્ભજ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? તેઓની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ ગાઉની અવગાહના છે.. અપર્યાપ્ત ગર્ભજ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે.. પર્યાપ્ત ગર્ભજ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? તેઓની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ ગાઉની અવગાહના છે. [] . ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? તેઓની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ હજાર યોજનની છે.. સંમૂર્ચ્છિમ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? તેઓની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અનેક યોજનની છે.. અપર્યાપ્ત સંમૂર્ચ્છિમ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે.. પર્યાપ્ત સંમૂર્ચ્છિમ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક યોજન છે.. ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? તેઓની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક હજાર યોજનની.. અપર્યાપ્ત ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે.. પર્યાપ્ત ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે. []. ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે? જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે.. સંમૂર્ચ્છિમ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અનેક થી . ધનુષ્યની અવગાહના છે.. અપર્યાપ્ત સંમૂર્ચ્છિમ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે.. પર્યાપ્તા સંમૂર્ચ્છિમ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અનેક ધનુષની છે.. ગર્ભજ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે.. અપર્યાપ્તા ગર્ભજ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની જાણવી.. પર્યાપ્ત ગર્ભજ ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે.. ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે.. સંમૂર્ચ્છિમ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ધનુષ છે.. અપર્યાપ્ત સંમૂર્ચ્છિમ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.. પર્યાપ્ત સંમૂર્ચ્છિમ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે.. ગર્ભજ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે.. અપર્યાપ્તા ગર્ભજ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ છે.. પર્યાપ્ત ગર્ભજ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોની અવગાહના કેટલી છે ? જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે. સંગ્રહણી બે ગાથામાં સંમૂર્ચ્છિમ અને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોની ઉત્કૃષ્ટ અવગાહના બતાવી છે. સૂત્ર ૨૬૮, ૨૬૯. તેમાં સંમૂર્ચ્છિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજન, ચતુષ્પદ સ્થલચરની અનેક ગાઉ, ઉરપરિસર્પ સ્થલચરની અનેક યોજન, ભુજપરિસર્પ સ્થલચરની અને ખેચરની અનેક ધનુષ્યની અવગાહના છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોમાં જલચરની હજાર યોજન, ચતુષ્પદ સ્થલચરની ગાઉ, ઉરપરિસર્પની હજાર યોજન, ભુજપરિસર્પની અનેક ગાઉ, પક્ષીઓ ખેચર.ની અનેક ધનુષ પ્રમાણ ઉત્કૃષ્ટ અવગાહના છે. પાંચે પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયના સંમૂર્ચ્છિમ અને ગર્ભજના અપર્યાપ્તની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. પર્યાપ્તાની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ નીચે પ્રમાણે છે. સૂત્ર સંદર્ભ ૨૬૭૨૬૯
Mool Sutra Transliteration : [sutra] anamtanam vavahariyaparamanupoggalanam samudaya-samiti-samagamenam sa ega usanha-sanhiya i va, sanhasanhiya i va, uddharenu i va, tasarenu i va, raharenu i va, valagge i va, likkha i va, juya i va, javamajjhe i va, amgule i va?. Attha usanhasanhiyao sa ega sanhasanhiya, attha sanhasanhiyao sa ega uddharenu, attha uddharenuo sa ega tasarenu, ega tasarenu, attha tasarenuo sa ega raharenu, attha raharenuo devakuru-uttarakuruganam manussanam se ege valagge attha devakuru-uttarakuru-ganam manussanam valagga harivasa-rammagavasanam manussanam se ege valagge, attha harivasa-rammagavasanam manussanam valagga hemavaya-herannavayanam manussanam se ege valagge, attha hemavaya-herannavayanam manussanam valagga puvvavideha-avaravidehanam manussanam se ege valagge, attha puvvavideha-avaravidehanam manussanam valagga bharaheravayanam manussanam se ege valagge, attha bharaheravayanam manussanam valagga sa ega likkha, attha likkhao sa ega juya, attha juyao se ege javamajjhe, attha javamajjha se ege ussehamgule. Eenam amgulappamanenam chha amgulaim pado, barasa amgulaim vihatthi, chauvisam amgulaim rayani, adayalisam amgulaim kuchchhi, chhannaui amgulaim se ege damde i va dhanu i va juge i va naliya i va akkhe i va musale i va, eenam dhanuppamanenam do dhanusahassaim gauyam, chattari gauyaim joyanam. Eenam ussehamgulenam kim paoyanam? Eenam ussehamgulenam neraiya-tirikkhajoniya-manussa-devanam sarirogahanao mavijjamti. Neraiyanam bhamte! Kemahaliya sarirogahana pannatta? Goyama! Duviha pannatta, tam jahabhavadharanijja ya uttaraveuvviya ya. Tattha nam jasa bhavadharanijja sa jahannenam amgulassa asamkhejjaibhagam, ukkosenam pamcha dhanusayaim. Tattha nam jasa uttaraveuvviya sa jahannenam amgulassa samkhejjaibhagam ukkosenam dhanusahassam. Rayanappabhapudhavie neraiyanam bhamte! Kemahaliya sarirogahana pannatta? Goyama! Duviha pannatta, tam jahabhava dharanijja ya uttaraveuvviya ya. Tattha nam jasa bhavadharanijja sa jahannenam amgulassa asamkhejjaibhagam, ukkosenam satta dhanuim tinni rayanio chhachcha amgulaim. Tattha nam jasa uttaraveuvviya sa jahannenam amgulassa samkhejjaibhagam, ukkosenam pannarasa dhanuim donni rayanio barasa amgulaim. Evam savvanam duvihabhavadharanijja jahannenam amgulassa asamkhejjaibhagam, ukkosenam duguna duguna. Uttaraveuvviya jahannenam amgulassa samkhejjaibhagam, ukkosenam duguna duguna. Evam asurakumarainam java anuttaravimanavasinam sagasagasarirogahana bhaniyavva. Se samasao tivihe pannatte, tam jahasuiamgule payaramgule ghanamgule. Amgulayaya egapaesiya sedhi suiamgule. Sui suie guniya payaramgule. Payaram suie gunitam ghanamgule. Eesi nam suiamgula-payaramgula-ghanamgulanam kayare kayarehimto appe va bahue va tulle va visesahie va? Savva-tthove suiamgule, payaramgule asamkhejjagune, ghanamgule asamkhejjagune. Se tam ussehamgule. Se kim tam pamanamgule? Pamanamguleegamegassa nam ranno chauramtachakkavattissa atthasovannie kaganirayane chhattale duvalasamsie atthakannie ahigaranisamthanasamthie pannatte. Tassa nam egamega kodi ussehamgulavikkhambha, tam samanassa bhagavao mahavirassa addhamgulam, tam sahassaguniyam pamanamgulam bhavai. Evam savvanam duvihabhavadharanijja jahannenam amgulassa asamkhejjaibhagam, ukkosenam duguna duguna. Uttaraveuvviya jahannenam amgulassa samkhejjaibhagam, ukkosenam duguna duguna. Evam asurakumarainam java anuttaravimanavasinam sagasagasarirogahana bhaniyavva. Se samasao tivihe pannatte, tam jahasuiamgule payaramgule ghanamgule. Amgulayaya egapaesiya sedhi suiamgule. Sui suie guniya payaramgule. Payaram suie gunitam ghanamgule. Eesi nam suiamgula-payaramgula-ghanamgulanam kayare kayarehimto appe va bahue va tulle va visesahie va? Savvatthove suiamgule, payaramgule asamkhejjagune, ghanamgule asamkhejjagune. Se tam ussehamgule. Eenam amgulapamanenam chha amgulaim pado, do paya vihatthi, do vihatthio rayani, do rayanio kuchchhi do kuchchhio dhanu, do dhanusahassaim gauyam, chattari gauyaim joyanam. Goyama jahannenam amgulassa samkhejjaibhagam ukkosenam dhanapuhattam ettha samgahanigahao bhavamti tam jaha
Sutra Meaning Transliteration : Sutra 267. [1] te anamtanamta vyavaharika paramanuono samudaya ekatrita thavathi eka utshlakshna shlakshnika, urdhvarenu, trasarenu, ratharenu, valagra, likha, ju, javamadhya ane amgulani nishpatti thaya chhe, te a pramane chhe 1. Atha utshlakshna shlakshnika = eka shlakshna shlakshanika, 2. Atha shlakshna shlakshanika = eka urdhvarenu, 3. Atha urdhvarenu = eka trasarenu, 4. Atha trasarenu = eka ratharenu, 5. Atha ratharenu = eka devakuru uttarakuruna manushyono valagra, 6. Atha devakuru uttarakuruna manushyana valagra = eka harivarsha, ramyak varshana manushyano valagra, 7. Atha harivarsha ramyak varshana manushyana valagra = eka hemavata hairanyavata kshetrana manushyana valagra, 8. Atha haimavata hairanyavata kshetrana manushyona valagra = eka purva mahavideha ane apara mahavidehana manushyona valagra, 9. Atha purvamahavideha apara mahavidehana manushyona valagra = bharata airavatakshetrana manushyano eka valagra, 10. Atha bharata airavatakshetrana manushyana valagra = eka likha chhe, 11. Atha likha = eka ju, 12. Eka ju = eka javano madhyabhaga, 13. Atha javana madhyabhaga = eka utsedhamgula hoya chhe. [2] a utsedhamgula pramanathi 1. Chha amgula = eka pada, 2. Bara amgula = eka vemta, 3. Chovisa amgula = eka ratni, 4. Adatalisa amgula = eka kukshi, 5. Chhannu amgula = eka damda, dhanushya, yuga, ghomsaru, nalika, yaksha athava musala thaya chhe, 6. Dhanushya pramanathi be hajara dhanushyano eka gau, 7. Chara gauno eka yojana chhe. [3] a utsedhamgulanum shum prayojana chhe\? Utsedhamgulathi narako, tiryamcho, manushyo ane devona sharirani avagahana mapavamam ave chhe. [4] bhamte! Narakini avagahana ketali batavi chhe\? He gautama ! Narakioni avagahana be prakare chhe, te a pramane chhe 1. Bhavadharaniya, 2. Uttaravaikriya. Temam bhavadharaniya sharirani jaghanya avagahana amgulano asamkhyatamo bhaga ane utkrishta pamchaso dhanushyani chhe. Uttaravaikriya sharirani avagahana jaghanya amgulano samkhyatamo bhaga ane utkrishta eka hajara dhanushya pramanani chhe. [5] he bhagavan ! Ratnaprabhana narakioni avagahana ketali hoya chhe\? He gautama ! Ratnaprabhanamaka prathama narakana narakioni bhavadharaniya sharirani jaghanya avagahana amgulana asamkhyatama bhagani ane utkrishta 7 dhanushya, 3 hatha ane 6 amgulani chhe. Teona uttaravaikriya sharirani avagahana jaghanya amgulana samkhyatama bhagani ane utkrishta 15 dhanushya, 2 hatha, 12 amgulani chhe. He bhagavan ! Sharkaraprabha namani biji narakana narakioni avagahana ketali chhe\? He gautama ! Biji narakana narakioni bhavadharaniya sharirani jaghanya avagahana amgulana asamkhyatama bhagani ane utkrishta 15 dhanushya, 2 hatha ane 12 amgulani chhe. Teona uttaravaikriya sharirani avagahana jaghanya amgulana samkhyatama bhagani ane utkrishta 31 dhanushya, eka hathani chhe. He bhagavan ! Valukaprabha namani triji narakana narakioni avagahana ketali chhe\? He gautama ! Triji narakana narakiona bhavadharaniya sharirani jaghanya avagahana amgulana asamkhyatama bhagani chhe ane utkrishta 31 dhanushya ane 1 hathani chhe. Uttaravaikriya sharirani jaghanya avagahana amgulana samkhyatama bhagani ane utkrishta 62 dhanushya ane 2 hathani chhe. A rite sarvanaraka prithvioni avagahana vishayaka prashna karava. Tena uttara a pramane chhe Pamkaprabha namani chothi narakamam narakiona bhavadharaniya sharirani jaghanya avagahana amgulana asamkhyatama bhagani ane utkrishta 62 dhanushya, 2 hathani chhe. Teona uttara vaikriya sharirani avagahana jaghanya amgulana samkhyatama bhagani ane utkrishta 125 dhanushyani chhe. Dhumaprabha namani pamchami narakana narakioni bhavadharaniya sharirani jaghanya avagahana amgulana asamkhyatama bhagani ane utkrishta 125 dhanushyani chhe. Teona uttaravaikriya sharirani avagahana jaghanya amgulana samkhyatama bhagani ane utkrishta 250 dhanushyani chhe. Tamahprabha namani chhaththi narakana narakioni bhavadharaniya sharirani jaghanya avagahana amgulana asamkhyatama bhagani ane utkrishta 250 dhanushyani ane uttaravaikriya sharirani jaghanya avagahana amgulana samkhyatama bhagani ane utkrishta 500 dhanushyani chhe. Tamastama namani 7mi narakana narakiona bhavadharaniya sharirani jaghanya avagahana amgulana asamkhyatama bhagani utkrishta 500 dhanushyani chhe. Teona uttaravaikriya sharirani jaghanya avagahana amgulana samkhyatama bhagani ane utkrishta hajara dhanushyani chhe. [6] he bhagavan ! Asurakumara devoni sharira avagahana ketali chhe\? He gautama ! Asurakumara devona sharira be prakarana chhe, te a pramane chhe 1. Bhavadharaniya 2. Uttaravaikriya. Temam bhavadharaniya sharirani jaghanya avagahana amgulana asamkhyatama bhagapramana ane utkrishta avagahana 7 hathani chhe. Teona uttaravaikriya sharirani jaghanya avagahana amgulana samkhyatamabhagani ane utkrishta eka lakha yojana chhe. Asurakumara devani avagahanani jema ja nagakumarathi lai stanitakumara deva sudhina devoni avagahana janavi. He bhagavan ! Prithvikayika jivona sharirani avagahana ketali chhe? He gautama! Samanyarupe prithvikayika jivoni shariravagahana jaghanya amgulana asamkhyatama bhaga pramana chhe ane utkrishta pana amgulana asamkhyatama bhagapramana chhe. Temam punah samanyarupe sukshma prithvikayika ane badara prithvikayikani ane vishesharupe teona aparyapta ane paryaptani avagahana janavi. Te ja rite apkayikani avagahana janavi arthat prithvi kayika, apkayika, teukayika ane vayukayika jivona aparyapta ane paryapta, badara aparyapta ane paryapta, te sarvani jaghanya ane utkrishta avagahana amgulana asamkhyatama bhagapramana chhe. Asamkhyatana asamkhyata bheda hovathi jaghanyani apekshae utkrishta asamkhyata moto janavo. He bhagavan! Vanaspatikayika jivoni avagahana ketali chhe\? He gautama ! Jaghanya amgulano asamkhyatamo bhaga ane utkrishta sadhika hajara yojanani chhe. Samanyathi sukshma vanaspatikayika, visheshathi aparyapta ane paryapta sukshma vanaspatikayika te tranani jaghanya ane utkrishta avagahana amgulana asamkhyatama bhagani chhe. Samanyarupe badara vanaspatikayika jivoni avagahana jaghanya amgulano asamkhyatamo bhaga ane utkrishta sadhika hajara yojanani chhe. Aparyapta badara vanaspatikayika jivona sharirani avagahana jaghanya utkrishta amgulana asamkhyatama bhagani chhe ane paryapta badara vanaspatikayikani jaghanya avagahana amgulano asamkhyatamo bhaga ane utkrishta sadhika hajara yojanani chhe. He bhagavan ! Beindriya jivoni avagahana ketali chhe\? He gautama ! Samanyarupathi beindriya jivoni avagahana jaghanya amgulano asamkhyatamo bhaga ane utkrishta bara yojana chhe. Aparyapta beindriya jivoni jaghanya ane utkrishta avagahana amgulana asamkhyatama bhaga pramana janavi. Paryapta beindriyani jaghanya amgulano asamkhyatamo bhaga utkrishta bara yojanani chhe. He bhagavan ! Teindriya jivona sharirani avagahana ketali chhe\? He gautama ! Samanyarupe teindriyajivona sharirani avagahana jaghanya amgulana asamkhyatama bhaga, utkrishta trana gauni chhe. Aparyapta teindriya jivona sharirani avagahana jaghanya ane utkrishta bamne amgulana asamkhyatama bhagapramana chhe. Paryapta teindriyani avagahana jaghanya amgulano asamkhyatamo bhaga, utkrishta trana gauni chhe. He bhagavan ! Chaturindriya jivoni shariravagahana ketali chhe\? He gautama ! Samanya aughikarupe chaturindriya jivoni sharirani jaghanya avagahana amgulana asamkhyatama bhaga ane utkrishta avagahana chara gauni chhe. Aparyapta chaturindriyani jaghanya ane utkrishta avagahana amgulana asamkhyatama bhagani chhe. Paryapta chaturindriya jivona sharirani utkrishta avagahana chara gau pramana janavi. He bhagavan ! Tiryamcha pamchendriya jivona sharirani avagahana ketali chhe\? He gautama ! Samanyarupe tiryamcha pamchendriya jivoni avagahana jaghanya amgulana asamkhyatama bhagani ane utkrishta hajara yojanani chhe. 1. He bhagavan ! Jalachara tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? He gautama ! Jalachara tiryamcha pamchendriyoni jaghanya avagahana amgulano asamkhyatamo bhaga ane utkrishta hajara yojanani chhe. 2. Sammurchchhima jalachara pamchendriyani avagahana ketali chhe\? Sammurchchhima jalachara tiryamcha pamchendriya ni jaghanya avagahana amgulana asamkhyatama bhagani ane utkrishta hajara yojanani chhe. 3. Aparyapta sammurchchhima jalachara tiryamcha pamchendriyani avagahana ketali chhe\? Aparyapta sammurchchhima jalachara tiryamcha pamchendriyani jaghanya ane utkrishta avagahana amgulana asamkhyatama bhagani chhe. 4. Paryapta sammurchchhima jalachara tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? Paryapta sammurchchhima jalachara tiryamcha pamchendriyoni avagahana, jaghanya amgulana asamkhyatama bhagani ane utkrishta hajara yojanani chhe. 5. Garbhaja jalachara tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? Garbhaja jalachara tiryamcha pamchendriyoni jaghanya avagahana amgulana asamkhyatama bhagani ane utkrishta hajara yojanani chhe. 6. Aparyapta jalachara tiryamcha pamchendriyani avagahana ketali chhe\? Aparyapta garbhaja jalachara tiryamcha pamchendriyoni jaghanya ane utkrishta amgulana asamkhyatama bhagani avagahana chhe. 7. Paryapta garbhaja jalachara tiryamcha pamchendriyoni avagahana ketali\? Paryapta garbhaja jalachara tiryamcha pamchendriyoni jaghanya avagahana amgulana asamkhyatama bhagani ane utkrishta hajara yojanani chhe. [7] 1. Chatushpada sthalachara tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? Samanyarupathi chatushpada sthalachara tiryamcha pamchendriyani jaghanya avagahana amgulana asamkhyatama bhagani ane utkrishta chha gauni chhe. 2. Sammurchchhima chatushpada sthalachara tiryamcha pamchendriyani avagahana ketali chhe\? Sammurchchhima chatushpada sthalacharani avagahana jaghanya amgulana asamkhyatama bhagani utkrishta aneka gauni chhe. 3. Aparyapta sammurchchhima chatushpada sthalacharani avagahana ketali chhe\? Aparyapta sammurchchhima chatushpada sthalacharani avagahana jaghanya ane utkrishta avagahana amgulana asamkhyatama bhagani chhe. 4. Paryapta sammurchchhima chatushpada tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? Teoni avagahana jaghanya amgulana asamkhyatama bhagani utkrishta aneka gauni chhe. 5. Garbhaja chatushpada sthalachara tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? Teoni jaghanya amgulana asamkhyatama bhagani, utkrishta chha gauni avagahana chhe. 6. Aparyapta garbhaja chatushpada sthalachara tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? Teoni jaghanya ane utkrishta bamne avagahana amgulana asamkhyatama bhagani chhe. 7. Paryapta garbhaja chatushpada sthalachara tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? Teoni jaghanya amgulana asamkhyatama bhagani utkrishta chha gauni avagahana chhe. [8] 1. Uraparisarpa sthalachara tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? Teoni jaghanya avagahana amgulana asamkhyatama bhagani, utkrishta hajara yojanani chhe. 2. Sammurchchhima uraparisarpa sthalachara tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? Teoni jaghanya avagahana amgulana asamkhyatama bhagani, utkrishta aneka yojanani chhe. 3. Aparyapta sammurchchhima uraparisarpa sthalachara tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? Teoni jaghanya ane utkrishta avagahana amgulana asamkhyatama bhagani chhe. 4. Paryapta sammurchchhima uraparisarpa sthalachara tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? Jaghanya amgulana asamkhyatama bhagani utkrishta aneka yojana chhe. 5. Garbhaja uraparisarpa sthalachara tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? Teoni jaghanya avagahana amgulana asamkhyatama bhagani ane utkrishta eka hajara yojanani. 6. Aparyapta garbhaja uraparisarpa sthalachara tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? Jaghanya ane utkrishta avagahana amgulana asamkhyatama bhagani chhe. 7. Paryapta garbhaja uraparisarpa sthalachara tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? Jaghanya amgulana asamkhyatama bhagani ane utkrishta hajara yojanani chhe. [9]1. Bhujaparisarpa sthalachara tiryamcha pamchendriyoni avagahana ketali chhe? Jaghanya amgulana asamkhyatama bhagani ane utkrishta aneka gauni chhe. 2. Sammurchchhima bhujaparisarpa sthalachara tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? Jaghanya amgulana asamkhyatama bhagani, utkrishta aneka 2 thi 9. Dhanushyani avagahana chhe. 3. Aparyapta sammurchchhima bhujaparisarpa sthalachara tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? Jaghanya ane utkrishta bamne avagahana amgulana asamkhyatama bhagani chhe. 4. Paryapta sammurchchhima bhujaparisarpa sthalachara tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? Jaghanya amgulana asamkhyatama bhagani, utkrishta aneka dhanushani chhe. 5. Garbhaja bhujaparisarpa sthalachara tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? Jaghanya amgulana asamkhyatama bhagani utkrishta aneka gauni chhe. 6. Aparyapta garbhaja bhujaparisarpa sthalachara tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? Jaghanya ane utkrishta bamne avagahana amgulana asamkhyatama bhagani janavi. 7. Paryapta garbhaja bhujaparisarpa sthalachara tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? Jaghanya amgulana asamkhyatama bhagani utkrishta aneka gauni chhe. 1. Khechara tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? Jaghanya amgulano asamkhyatamo bhaga ane utkrishta aneka dhanusha chhe. 2. Sammurchchhima khechara tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? Jaghanya amgulano asamkhyatamo bhaga ane utkrishta dhanusha chhe. 3. Aparyapta sammurchchhima khechara tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? Jaghanya ane utkrishta avagahana amgulana asamkhyatama bhaga pramana chhe. 4. Paryapta sammurchchhima khechara tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? Jaghanya amgulana asamkhyatama bhagani ane utkrishta aneka dhanusha chhe. 5. Garbhaja khechara tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? Jaghanya amgulana asamkhyatama bhagani ane utkrishta aneka dhanusha chhe. 6. Aparyapta garbhaja khechara tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? Jaghanya ane utkrishta amgulana asamkhyatama bhagapramana chhe. 7. Paryapta garbhaja khechara tiryamcha pamchendriyoni avagahana ketali chhe\? Jaghanya amgulana asamkhyatama bhagani ane utkrishta aneka dhanusha chhe. A samgrahani be gathamam sammurchchhima ane garbhaja tiryamcha pamchendriyoni utkrishta avagahana batavi chhe. Sutra 268, 269. Temam sammurchchhima jalachara tiryamcha pamchendriyani utkrishta avagahana hajara yojana, chatushpada sthalacharani aneka gau, uraparisarpa sthalacharani aneka yojana, bhujaparisarpa sthalacharani ane khecharani aneka dhanushyani avagahana chhe. Garbhaja tiryamcha pamchendriyomam jalacharani hajara yojana, chatushpada sthalacharani chha gau, uraparisarpani hajara yojana, bhujaparisarpani aneka gau, pakshio khecharA.Ni aneka dhanusha pramana utkrishta avagahana chhe. Pamche prakarana tiryamcha pamchendriyana sammurchchhima ane garbhajana aparyaptani jaghanya ane utkrishta avagahana amgulana asamkhyatama bhagani chhe. Paryaptani jaghanya avagahana amgulana asamkhyatama bhagani ane utkrishta niche pramane chhe. Sutra samdarbha 267269