Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1124205
Scripture Name( English ): Anuyogdwar Translated Scripture Name : અનુયોગદ્વારાસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अनुयोगद्वारासूत्र

Translated Chapter :

અનુયોગદ્વારાસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 205 Category : Chulika-02
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] से किं तं अट्ठनामे? अट्ठनामेअट्ठविहा वयणविभत्ती पन्नत्ता, तं जहा
Sutra Meaning : અષ્ટનામનું સ્વરૂપ કેવું છે? અષ્ટનામમાં આઠ પ્રકારની વચન વિભક્તિ કહેલ છે. વચન વિભક્તિના તે આઠ પ્રકાર પ્રમાણે છે . નિર્દેશ નિર્દેશ પ્રતિપાદક અર્થમાં કર્તા માટે પ્રથમા વિભક્તિ.. ઉપદેશ ઉપદેશ ક્રિયાના પ્રતિપાદનમાં દ્વિતીયા વિભક્તિ.. કરણ અર્થમાં તૃતીયા વિભક્તિ. . સંપ્રદાન સ્વાહા અર્થમાં ચતુર્થી વિભક્તિ.. અપાદન છૂટા પડવાના અર્થમાં વિભક્તિ. . સ્વર સ્વામિત્વ બતાવવા ષષ્ઠી વિભક્તિ.. સન્નિધાન આધારકાળ ભાવમાં સપ્તમી વિભક્તિ.. સંબોધન આમંત્રણ અર્થમાં અષ્ટમી વિભક્તિ વપરાય છે.. નિર્દેશમાં પ્રથમા વિભક્તિ, જેમ કે તે, , હું ૨. ઉપદેશમાં દ્વિતીયા વિભક્તિ, જેમ કે તેમને કહો, આને કહો.. કરણમાં તૃતીયા વિભક્તિ, જેમ કે મારા વડે કહેવાયેલ, તેના દ્વારા કહેવાયેલ, મારા કે તેના દ્વારા કરાયેલ,. સંપ્રદાન તથા નમઃસ્વાહા અર્થમાં ચતુર્થી વિભક્તિ, જેમ કે નમો જિનાય જિનને નમસ્કાર અગ્નયે સ્વાહા વિપ્રાય ગાં દદાતિ બ્રાહ્મણને ગાય આપે છે.. અપાદાનમાં પંચમી વિભક્તિ, જેમ કે આને અહીંથી દૂર કરો, આને અહીંથી લઈ લો.. સ્વામી સંબંધમાં ષષ્ઠી વિભક્તિ, જેમ કે તેની અથવા આની વસ્તુ છે.. આધાર કાલ ભાવમાં સપ્તમી વિભક્તિ, જેમ કે તે ફલાદિ આમાં છે.. સંબોધન આમંત્રણમાં અષ્ટમી વિભક્તિ, જેમ કે હે યુવાન! સૂત્ર સંદર્ભ ૨૦૫૨૧૨
Mool Sutra Transliteration : [sutra] se kim tam atthaname? Atthanameatthaviha vayanavibhatti pannatta, tam jaha
Sutra Meaning Transliteration : Ashtanamanum svarupa kevum chhe? Ashtanamamam atha prakarani vachana vibhakti kahela chhe. Vachana vibhaktina te atha prakara a pramane chhe 1. Nirdesha nirdesha pratipadaka arthamam karta mate prathama vibhakti. 2. Upadesha upadesha kriyana pratipadanamam dvitiya vibhakti. 3. Karana arthamam tritiya vibhakti. 4. Sampradana svaha arthamam chaturthi vibhakti. 5. Apadana chhuta padavana arthamam vibhakti. 6. Svara svamitva batavava shashthi vibhakti. 7. Sannidhana adharakala bhavamam saptami vibhakti. 8. Sambodhana amamtrana arthamam ashtami vibhakti vaparaya chhe. 1. Nirdeshamam prathama vibhakti, jema ke te, a, hum 2. Upadeshamam dvitiya vibhakti, jema ke temane kaho, ane kaho. 3. Karanamam tritiya vibhakti, jema ke mara vade kahevayela, tena dvara kahevayela, mara ke tena dvara karayela, 4. Sampradana tatha namahsvaha arthamam chaturthi vibhakti, jema ke namo jinaya jinane namaskara agnaye svaha vipraya gam dadati brahmanane gaya ape chhe. 5. Apadanamam pamchami vibhakti, jema ke ane ahimthi dura karo, ane ahimthi lai lo. 6. Svami sambamdhamam shashthi vibhakti, jema ke teni athava ani a vastu chhe. 7. Adhara kala bhavamam saptami vibhakti, jema ke te phaladi amam chhe. 8. Sambodhana amamtranamam ashtami vibhakti, jema ke he yuvana! Sutra samdarbha 205212