Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1124142
Scripture Name( English ): Anuyogdwar Translated Scripture Name : અનુયોગદ્વારાસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अनुयोगद्वारासूत्र

Translated Chapter :

અનુયોગદ્વારાસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 142 Category : Chulika-02
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] से किं तं सामायारियानुपुव्वी? सामायारियानुपुव्वी तिविहा पन्नत्ता, तं जहा– पुव्वानुपुव्वी पच्छानु-पुव्वी अनानुपुव्वी। से किं तं पुव्वानुपुव्वी? पुव्वानुपुव्वी–
Sutra Meaning : સામાચારી આનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? સામાચારી આનુપૂર્વીના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. પૂર્વાનુપૂર્વી, ૨. પશ્ચાનુપૂર્વી, ૩. અનાનુપૂર્વી. પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ૧. ઇચ્છાકાર, ૨. મિત્યાકાર, ૩. તથાકાર, ૪. આવશ્યકી, ૫. નૈષેધિકી, ૬. આપૃચ્છના, ૭. પ્રતિપૃચ્છના, ૮. છંદના, ૯. નિમંત્રણા, ૧૦. ઉપસંપદા. આ દશ પ્રકારની સામાચારીની ક્રમપૂર્વકની સ્થાપનાને પૂર્વાનુપૂર્વી કહે છે. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉપસંપદાથી શરૂ કરી ઇચ્છાકાર પર્યન્ત વિપરીત ક્રમથી સમાચારીની સ્થાપનાને પશ્ચાનુપૂર્વી કહે છે. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? એક – એકની વૃદ્ધિ કરતા એકથી દશ સુધી સંખ્યાની સ્થાપના કરી, પરસ્પર ગુણાકાર કરી, જે રાશિ પ્રાપ્ત થાય તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગ બાદ કરી, અન્ય ભંગ દ્વારા સામાચારીની સ્થાપનાને અનાનુપૂર્વી કહે છે. સૂત્ર સંદર્ભ– ૧૪૨–૧૪૪
Mool Sutra Transliteration : [sutra] se kim tam samayariyanupuvvi? Samayariyanupuvvi tiviha pannatta, tam jaha– puvvanupuvvi pachchhanu-puvvi ananupuvvi. Se kim tam puvvanupuvvi? Puvvanupuvvi–
Sutra Meaning Transliteration : Samachari anupurvinum svarupa kevum chhe\? Samachari anupurvina trana prakara chhe, te a pramane chhe – 1. Purvanupurvi, 2. Pashchanupurvi, 3. Ananupurvi. Purvanupurvinum svarupa kevum chhe\? 1. Ichchhakara, 2. Mityakara, 3. Tathakara, 4. Avashyaki, 5. Naishedhiki, 6. Aprichchhana, 7. Pratiprichchhana, 8. Chhamdana, 9. Nimamtrana, 10. Upasampada. A dasha prakarani samacharini kramapurvakani sthapanane purvanupurvi kahe chhe. Pashchanupurvinum svarupa kevum chhe\? Upasampadathi sharu kari ichchhakara paryanta viparita kramathi samacharini sthapanane pashchanupurvi kahe chhe. Ananupurvinum svarupa kevum chhe\? Eka – ekani vriddhi karata ekathi dasha sudhi samkhyani sthapana kari, paraspara gunakara kari, je rashi prapta thaya temamthi prathama ane amtima bhamga bada kari, anya bhamga dvara samacharini sthapanane ananupurvi kahe chhe. Sutra samdarbha– 142–144