Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1124071
Scripture Name( English ): Anuyogdwar Translated Scripture Name : અનુયોગદ્વારાસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अनुयोगद्वारासूत्र

Translated Chapter :

અનુયોગદ્વારાસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 71 Category : Chulika-02
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] से किं तं सचित्ते दव्वोवक्कमे? सचित्ते दव्वोवक्कमे तिविहे पन्नत्ते, तं जहादुपयाणं चउप्पयाणं अपयाणं एक्किक्के पुण दुविहे पन्नत्ते, तं जहापरिकम्मे वत्थुविणासे
Sutra Meaning : સૂત્ર ૭૧. સચિત્ત દ્રવ્ય ઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? સચિત્ત દ્રવ્ય ઉપક્રમ ત્રણ પ્રકારનું છે. તે પ્રમાણે દ્વિપદ, ચતુષ્પદ, અપદ. તે પ્રત્યેકના પુનઃ બે બે પ્રકાર છે પરિકર્મ અને વસ્તુવિનાશ. સૂત્ર ૭૨. દ્વિપદ ઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? નટો, નર્તકો, જલ્લો, મલ્લો, મૌષ્ટિકો, વેલંબકો, કથકો, પ્લવકો, લાસકો, આખ્યાયકો, લંખો, મંખો, તૂણિકો, તુંબવીણિકો, કાવડીઓ, મંગલપાઠકો વગેરે બે પગવાળાનો પરિકર્મ અને વિનાશ કરવા રૂપ ઉપક્રમ દ્વિપદ ઉપક્રમ છે. સૂત્ર ૭૩. ચતુષ્પદ ઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? ચાર પગવાળા ઘોડા, હાથી વગેરે પશુઓના ઉપક્રમને ચતુષ્પદોક્રમ કહેવાય છે. સૂત્ર ૭૪. અપદદ્રવ્ય ઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? આંબા, આમ્રાતક વગેરે પગ વિનાના વૃક્ષનો ઉપક્રમ તે અપદ ઉપક્રમ કહેવાય છે. અપદ ઉપક્રમનું વર્ણન થયું. સૂત્ર સંદર્ભ ૭૧૭૪
Mool Sutra Transliteration : [sutra] se kim tam sachitte davvovakkame? Sachitte davvovakkame tivihe pannatte, tam jahadupayanam chauppayanam apayanam. Ekkikke puna duvihe pannatte, tam jahaparikamme ya vatthuvinase ya.
Sutra Meaning Transliteration : Sutra 71. Sachitta dravya upakramanum svarupa kevum chhe\? Sachitta dravya upakrama trana prakaranum chhe. Te a pramane dvipada, chatushpada, apada. Te pratyekana punah be be prakara chhe parikarma ane vastuvinasha. Sutra 72. Dvipada upakramanum svarupa kevum chhe\? Nato, nartako, jallo, mallo, maushtiko, velambako, kathako, plavako, lasako, akhyayako, lamkho, mamkho, tuniko, tumbaviniko, kavadio, mamgalapathako vagere be pagavalano parikarma ane vinasha karava rupa upakrama dvipada upakrama chhe. Sutra 73. Chatushpada upakramanum svarupa kevum chhe\? Chara pagavala ghoda, hathi vagere pashuona upakramane chatushpadokrama kahevaya chhe. Sutra 74. Apadadravya upakramanum svarupa kevum chhe\? Amba, amrataka vagere paga vinana vrikshano upakrama te apada upakrama kahevaya chhe. A apada upakramanum varnana thayum. Sutra samdarbha 7174