Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1124033
Scripture Name( English ): Anuyogdwar Translated Scripture Name : અનુયોગદ્વારાસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अनुयोगद्वारासूत्र

Translated Chapter :

અનુયોગદ્વારાસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 33 Category : Chulika-02
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] से किं तं सुयं? सुयं चउव्विहं पन्नत्तं, तं जहा–नामसुयं ठवणासुयं दव्वसुयं भावसुयं।
Sutra Meaning : સૂત્ર– ૩૩. શ્રુતનું સ્વરૂપ કેવું છે ? શ્રુતના ચાર ભેદ છે – ૧. નામશ્રુત ૨. સ્થાપનાશ્રુત ૩. દ્રવ્યશ્રુત ૪. ભાવશ્રુત. સૂત્ર– ૩૪. નામશ્રુતનું સ્વરૂપ કેવું છે ? કોઈ જીવ – અજીવ કે જીવાજીવ અથવા જીવો – અજીવો કે જીવાજીવોનું શ્રુત એવું નામ રખાય તે નામશ્રુત છે સૂત્ર– ૩૫. સ્થાપના શ્રુતનું સ્વરૂપ કેવું છે ? કાષ્ઠમાં કોતરેલ આકૃતિથી લઈ કોડી આદિમાં ‘આ શ્રુત’ છે, તેવી જે સ્થાપના કરવામાં આવે, આરોપ કરવામાં આવે તે સ્થાપના શ્રુત છે. નામ અને સ્થાપનામાં શું તફાવત છે ? નામ યાવત્કથિક હોય છે જ્યારે સ્થાપના ઇત્વરિક અને યાવત્કથિક, બંને પ્રકારે હોય છે. સૂત્ર સંદર્ભ– ૩૩–૩૫
Mool Sutra Transliteration : [sutra] se kim tam suyam? Suyam chauvviham pannattam, tam jaha–namasuyam thavanasuyam davvasuyam bhavasuyam.
Sutra Meaning Transliteration : Sutra– 33. Shrutanum svarupa kevum chhe\? Shrutana chara bheda chhe – 1. Namashruta 2. Sthapanashruta 3. Dravyashruta 4. Bhavashruta. Sutra– 34. Namashrutanum svarupa kevum chhe\? Koi jiva – ajiva ke jivajiva athava jivo – ajivo ke jivajivonum shruta evum nama rakhaya te namashruta chhe Sutra– 35. Sthapana shrutanum svarupa kevum chhe\? Kashthamam kotarela akritithi lai kodi adimam ‘a shruta’ chhe, tevi je sthapana karavamam ave, aropa karavamam ave te sthapana shruta chhe. Nama ane sthapanamam shum taphavata chhe\? Nama yavatkathika hoya chhe jyare sthapana itvarika ane yavatkathika, bamne prakare hoya chhe. Sutra samdarbha– 33–35